વિકિપીડિયા
guwiki
https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.1
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિપીડિયા
વિકિપીડિયા ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
બામણીયા (તા. દાંતા)
0
27960
900798
808122
2026-05-07T21:47:07Z
~2026-27692-25
87241
બામણીયા પ્રવિણ
900798
wikitext
text/x-wiki
{{Infobox Indian jurisdiction
| type = ગામરૈયાવણ
| native_name = બામણીયા
| state_name = ગુજરાત
| district = બનાસકાંઠા
| taluk_names = [[દાંતા તાલુકો|દાંતા]]
| latd = 24.193029
| longd = 72.765868
| area_total =
| altitude =
| population_total =
| population_as_of =
| population_density =
| leader_title_1 =
| leader_name_1 =
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી, ATM
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેતપેદાશ
| blank_value_3 = [[મકાઈ]], [[બાજરી]], [[તુવર]], વરિયાળી, એરંડો, [[શાકભાજી]]
| blank_title_4 =
| blank_value_4 =
}}
'''બામણીયા (તા. દાંતા)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં આવેલા [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા જિલ્લા]]માં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા [[દાંતા તાલુકો|દાંતા તાલુકા]]માં આવેલું એક ગામ છે. બામણીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[મકાઈ]], [[બાજરી]], [[તુવર]], વરિયાળી, એરંડો તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી, ATM જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:દાંતા તાલુકો]]
ip5xi0204xv5678wquvplzjlvgb5o4h
900801
900798
2026-05-08T05:20:55Z
Aniket
65
[[Special:Contributions/~2026-27692-25|~2026-27692-25]] ([[User talk:~2026-27692-25|talk]])એ કરેલો ફેરફાર [[Special:Diff/900798|900798]] પાછો વાળ્યો
900801
wikitext
text/x-wiki
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = બામણીયા
| state_name = ગુજરાત
| district = બનાસકાંઠા
| taluk_names = [[દાંતા તાલુકો|દાંતા]]
| latd = 24.193029
| longd = 72.765868
| area_total =
| altitude =
| population_total =
| population_as_of =
| population_density =
| leader_title_1 =
| leader_name_1 =
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી, ATM
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેતપેદાશ
| blank_value_3 = [[મકાઈ]], [[બાજરી]], [[તુવર]], વરિયાળી, એરંડો, [[શાકભાજી]]
| blank_title_4 =
| blank_value_4 =
}}
'''બામણીયા (તા. દાંતા)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં આવેલા [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા જિલ્લા]]માં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા [[દાંતા તાલુકો|દાંતા તાલુકા]]માં આવેલું એક ગામ છે. બામણીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[મકાઈ]], [[બાજરી]], [[તુવર]], વરિયાળી, એરંડો તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી, ATM જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:દાંતા તાલુકો]]
na3l21gzett9e5lr6a1xav9ngao9q8o
યુનિક આઇડેન્ટિફિકેશન નંબર
0
30388
900790
865577
2026-05-07T14:44:55Z
~2026-27711-13
87233
Sanjay Kumar bilval
900790
wikitext
text/x-wiki
{{cleanup}}
'''યુનિક આઇડેન્ટિફિકેશન નંબર''', ('''યુઆઈડી''' (UID))એ હાલમાં ભારત સરકાર દ્વારા શરૂ થયેલો એક નવતર પ્રયોગ છે, જે દ્વારા [[ભારત|ભારત]]ના પુખ્ત નાગરિકો અને વસાહતીઓની કેન્દ્રીકૃત ઓળખ વ્યવસ્થાને નિર્ધારિત કરી જાળવી રાખવાની એક વ્યવસ્થા છે, જેને ઓળખ દર્શાવવાના વિવિધ હેતુઓ માટે ઉપયોગમાં લઈ શકાશે. ઈન્ફોસિસના સહ-સ્થાપક નંદન નિલેકણીને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (વિશિષ્ટ ઓળખ ક્રમાંક સત્તા મંડળ, ભારત)ના પ્રમુખ નિમવામાં આવ્યા છે, તેઓ એક પ્રધાનિક હોદ્દો ધરાવે છે.<ref name="deccanherald.com"> [http://www.deccanherald.com/content/10095/nilekani-have-minister-rank-identification.html]</ref> આ પ્રોજેક્ટ માટે તેમણે ઇન્ફોસિસ ટેક્નૉલોજીસમાંથી રાજીનામું આપવાનું નક્કી કર્યું.<ref name="business-standard.com"> [http://www.business-standard.com/india/news/what-nilekani-will-logto-inid-project/362160/]</ref> આ સત્તા મંડળ આયોજન પંચ અંતર્ગત નોંધાયેલી ઓફિસ ધરાવે છે. ઔપચારિક રીતે તેઓએ આ પ્રોજેક્ટ માટે એક નવું નામ અને ચિહ્ન જાહેર કર્યા છે, કાર્યક્રમને આધાર તરીકે
== સ્વરૂપ ==
આ ઓળખ વ્યવસ્થા મોટા પાયે આલ્ફા-ન્યૂમેરિકની એક ક્રમિક સાંકળ ધરાવે છે, જે ભારતના અબજો નાગરિકો અને ભવિષ્યમાં જન્મ લેનારાઓને ગણતરીમાં લેશે. તેના કાર્ડમાં 16કેબી કે 64કેબીની ક્ષમતા વાળી ચીપ બેસાડવામાં આવી છે. જેમાં એક ફોટો અને બાયોમેટ્રિક માહિતી ક્રમિક રીતે ઉમેરવામાં આવશે.<ref> [http://www.igovernment.in/site/Unique-ID-for-all-Indian-citizens-soon/]</ref>
== હેતુ અને ઉપયોગ ==
મૂળભૂત રીતે ભારતીય નાગરિકોની ઓળખ દર્શાવવા માટે આ આઈડી (ID) તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેથી ગેરકાયદેસર આવતા વિદેશીઓ અને આતંકવાદી સામે વધુ સારી સુરક્ષા પૂરી પાડી શકાય. જોકે, આઈડી (ID)ની સાચી તાકાત ભારતીય નાગરિકોને સગવડભરી ઓળખ સ્થાપિત કરવામાં છે, સરકારી અને ખાનગી-ક્ષેત્રોની સેવાઓમાં તેઓ તેનો છૂટથી ઉપયોગ કરી શકશે.
નવી ઓળખ વ્યવસ્થાથી નાગરિકોને થનારાના શક્યત: લાભો આ પ્રમાણે છે:
1) મેળવવા પાત્ર લોકોને ખોરાક, ઊર્જા, શિક્ષણ વગેરેમાં રાહત,
2) બેંક ખાતુ ખોલાવવામાં
3) નવા ટેલિફોન, મોબાઇલ અથવા ઈન્ટરનેટ જોડાણ મેળવવા
4) લાઇટ અથવા ગેસનું નવું જોડાણ મેળવવા
5) પાસપોર્ટ મેળવવા
6) આ જ કાર્ડને તમારા ડ્રઈવિંગ લાયસન્સ તરીકે ઉપયોગમાં લેવામાં આવશે, જેથી ટ્રાફિકને લગતા અપરાધિક રેકોર્ડમાં તેની નોંધ રાખવામાં આવશે.
7) તે તમારા ચૂંટણી ઓળખ કાર્ડ તરીકે કામ આપશે
8) કૌટુંબિક વંશવેલા વિશેની માહિતી પણ મેળવી શકાશે
કેન્દ્ર દ્વારા જાહેર કરનારા યુનિક આઈડેન્ટિટી નંબર માટે વિજ્યા બેંકે પણ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી (યુઆઈડીએઆઈ (UIDAI) સાથે કરાર કર્યા છે.ગઈકાલે સમજૂતી અંગેના કરાર પર હસ્તાક્ષર કરી વિજ્યા બેંક પણ યુઆઈડીએઆઈ (UIDAI)ના આ પ્રયાસમાં સહભાગી બની છે, વિજ્યા બેંકના અધ્યક્ષ અને મેનેજીંગ ડિરેક્ટર અલબર્ટ ટાયુરોએ એક નિવેદનમાં આ વાત કરી હતી. ટાયુરોએ વધુમાં ઉમેર્યું કે, એક રજિસ્ટ્રાર તરીકે બેંક યુઆઈડી (UID) પ્રોજેક્ટમાં સ્થાનિકોની નોંધણી કરાવશે અને વિવિધ તબક્કે સત્તા મંડળને અનુસરશે.મતદારો, ખાતા ધારકો, તકનીક પૂરીપાડનારા અને બીસી (BC) સેવા પૂરી પાડનારા તેમજ વિજ્યા બેંકના અન્ય સહાયકો સાથેના સહ-સંચાલન માટે બેંકે યુઆઈડી (UID) કાર્યક્રમના અમલીકરણ અંતર્ગત અમુક ચોક્કસ સ્થળો તેમજ જિલ્લાઓમાં આંતરિક જૂથની રચના કરવાની રહશે.વિજ્યા બેંકે નવા ગ્રાહકો માટે નાણાંકીય લાભ યોજનાઓને યુઆઈડી (UID)નોંધણી સાથે જોડવાનું આયોજન પણ કર્યું છે. આ સાથે જેમને આધારની સુવિધા પૂરી પાડવા માટે બેંક અસક્ષમ છે, તેમને પણ બેંક દ્વારા આધાર ક્રમાંકો પૂરા પાડવામાં આવશે, જેથી તેના વિવિધ ગ્રાહકોને માઇક્રો એટીએમ (ATM) જેવી વિતરણ સેવાઓ મળી રહે.
== અમલીકરણ ==
પ્રથમ તબક્કામા, આંધ્ર પ્રદેશ, ગુજરાત, પશ્ચિમ બંગાળ, કેરાલા, ગોવા, કર્ણાટકા, તામિલનાડુ, મહારાષ્ટ્ર અને ઓરિસ્સાના દરિયાકાંઠાના ગામડાઓમાં રહેતા લોકો માટે તે જાહેર કરવામાં આવ્યા. કેન્દ્રીય શાસિત પ્રદેશ પોંડિચેરી, આંદમાન અને નિકોબાર ટાપુઓ, દાદર અને નગર હવેલી સાથો સાથ લક્ષદ્વીપને પણ આ પ્રથમ તબક્કામાં આવરી લેવામાં આવ્યા. 2010ના શરૂઆતના સમયમાં જ કાર્ડનો પ્રથમ જથ્થો વિતરીત કરવામાં આવ્યો હતો.<ref name="business-standard.com"></ref> આધાર (યુઆઈડી (UID)) ક્રમાંક 2011 સુધીમાં જાહેર થવાનો અંદાજ હતો અને નાણાં મંત્રાલયના અધિકારીઓને આશા છે કે ભવિષ્યમાં પાન કાર્ડની નકલ કરવાના મુદ્દે પાનકાર્ડ જાહેર કરવા સંદર્ભે યુઆઈડી (UID) ખૂબ જ ઉપયોગી નિવડશે.
== કાર્યક્રમની જાહેરાત ==
આધાર પ્રોજેક્ટનો પ્રારંભ જાહેરાત યુપીએ (UPA) અધ્યક્ષા સોનિયા ગાંધી, વડાપ્રધાન મનમોહન સિંહ, અશોક ચૌહાણ, કે. શંકરનારાયણ અને યુઆઈડીએઆઈ (UIDAI)ના અધ્યક્ષ નંદન નિલેકણી દ્વારા મહારાષ્ટ્રના તિમ્ભલી ગામે 10 આદિવાસીઓને યુનિક આઈડી (ID) આપીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે યુપીએ(UPA) અધ્યક્ષા સોનિયા ગાંધી અને વડાપ્રધાન મનમોહનસિંહે યુનિક આઈડી (ID) પ્રોજેક્ટના લાભો અને હકારાત્મક પરિણામો વિશે વાત કરી હતી. હિતેશ સોનવાહે વડાપ્રધાનના હસ્તે યુઆઈડી (UID) કાર્ડ મેળવનાર સૌથી નાનો સભ્ય છે, જ્યારે રંજના સોનવાહે પ્રોજેક્ટ આધાર અંતર્ગત સામાન્ય યુનિક આડી (UID) કાર્ડ મેળવનાર ભારતની પ્રથમ વ્યક્તિ છે.
== આ પણ જુઓ ==
* રાષ્ટ્રીય ઓળખ ક્રમાંક
* સામાજિક સુરક્ષા ક્રમાંક
* બહુહેતુક રાષ્ટ્રીય ઓળખ કાર્ડ
* યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા
== બાહ્ય લિંક્સ ==
* http://uidai.gov.in/ {{Webarchive|url=https://web.archive.org/web/20200115213626/https://uidai.gov.in/ |date=2020-01-15 }}
* [http://uidnumber.org UIDnumber.org - યુઆઈડી (UID)ને પ્રોત્સાહન આપવા માટે ] {{Webarchive|url=https://web.archive.org/web/20180329072854/http://uidnumber.org/ |date=2018-03-29 }}
* [http://news.bbc.co.uk/2/hi/south_asia/8119070.stm ભારત આઈડી (ID) કાર્ડ યોજના રજૂ કરશે]
* [http://in.news.yahoo.com/48/20090626/804/tnl-govt-downloads-infosys-nilekani-he-s.html સરકાર દ્વારા ઈન્ફોસિસના નિલકાનીની નિમણૂક, તેમના કહ્યા પ્રમાણે પ્રથમ યુનિક આઈડી 2 વર્ષમાં રજૂ થશે.]
* [http://www.business-standard.com/india/news/what-nilekani-will-logto-inid-project/362160/ શું નિલકાની આઈડી પ્રોજેક્ટમાં પ્રવેશ કરશે]
* [http://prsindia.org/index.php?name=Sections&action=bill_details&id=6&bill_id=1196&category=46&parent_category=1 યુઆઈડીએઆઈ (UIDAI) કાયદાનો કાચો મુસદ્દો ]
* [http://www.uins.de www.uins.de]
==સંદર્ભો==
{{Reflist}}
[[Category:રાષ્ટ્રીય ઓળખ ક્રમાંક ]]
[[Category:ભારત સરકાર]]
a13l0q57hfdtqqms3qim3l9x2532swo
900791
900790
2026-05-07T14:49:42Z
Dsvyas
561
[[Special:Contributions/~2026-27711-13|~2026-27711-13]] ([[User talk:~2026-27711-13|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:Vít Karásek|Vít Karásek]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
865577
wikitext
text/x-wiki
{{cleanup}}
'''યુનિક આઇડેન્ટિફિકેશન નંબર''', ('''યુઆઈડી''' (UID))એ હાલમાં ભારત સરકાર દ્વારા શરૂ થયેલો એક નવતર પ્રયોગ છે, જે દ્વારા [[ભારત|ભારત]]ના પુખ્ત નાગરિકો અને વસાહતીઓની કેન્દ્રીકૃત ઓળખ વ્યવસ્થાને નિર્ધારિત કરી જાળવી રાખવાની એક વ્યવસ્થા છે, જેને ઓળખ દર્શાવવાના વિવિધ હેતુઓ માટે ઉપયોગમાં લઈ શકાશે. ઈન્ફોસિસના સહ-સ્થાપક નંદન નિલેકણીને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (વિશિષ્ટ ઓળખ ક્રમાંક સત્તા મંડળ, ભારત)ના પ્રમુખ નિમવામાં આવ્યા છે, તેઓ એક પ્રધાનિક હોદ્દો ધરાવે છે.<ref name="deccanherald.com"> [http://www.deccanherald.com/content/10095/nilekani-have-minister-rank-identification.html ]</ref> આ પ્રોજેક્ટ માટે તેમણે ઇન્ફોસિસ ટેક્નૉલોજીસમાંથી રાજીનામું આપવાનું નક્કી કર્યું.<ref name="business-standard.com"> [http://www.business-standard.com/india/news/what-nilekani-will-logto-inid-project/362160/ ]</ref> આ સત્તા મંડળ આયોજન પંચ અંતર્ગત નોંધાયેલી ઓફિસ ધરાવે છે. ઔપચારિક રીતે તેઓએ આ પ્રોજેક્ટ માટે એક નવું નામ અને ચિહ્ન જાહેર કર્યા છે, કાર્યક્રમને આધાર તરીકે ઓળખવામાં આવે છે, હિન્દીમાં જેનો અર્થ સહાયક એવો થાય છે.
== સ્વરૂપ ==
આ ઓળખ વ્યવસ્થા મોટા પાયે આલ્ફા-ન્યૂમેરિકની એક ક્રમિક સાંકળ ધરાવે છે, જે ભારતના અબજો નાગરિકો અને ભવિષ્યમાં જન્મ લેનારાઓને ગણતરીમાં લેશે. તેના કાર્ડમાં 16કેબી કે 64કેબીની ક્ષમતા વાળી ચીપ બેસાડવામાં આવી છે. જેમાં એક ફોટો અને બાયોમેટ્રિક માહિતી ક્રમિક રીતે ઉમેરવામાં આવશે.<ref> [http://www.igovernment.in/site/Unique-ID-for-all-Indian-citizens-soon/ ]</ref>
== હેતુ અને ઉપયોગ ==
મૂળભૂત રીતે ભારતીય નાગરિકોની ઓળખ દર્શાવવા માટે આ આઈડી (ID) તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેથી ગેરકાયદેસર આવતા વિદેશીઓ અને આતંકવાદી સામે વધુ સારી સુરક્ષા પૂરી પાડી શકાય. જોકે, આઈડી (ID)ની સાચી તાકાત ભારતીય નાગરિકોને સગવડભરી ઓળખ સ્થાપિત કરવામાં છે, સરકારી અને ખાનગી-ક્ષેત્રોની સેવાઓમાં તેઓ તેનો છૂટથી ઉપયોગ કરી શકશે.
નવી ઓળખ વ્યવસ્થાથી નાગરિકોને થનારાના શક્યત: લાભો આ પ્રમાણે છે:
1) મેળવવા પાત્ર લોકોને ખોરાક, ઊર્જા, શિક્ષણ વગેરેમાં રાહત,
2) બેંક ખાતુ ખોલાવવામાં
3) નવા ટેલિફોન, મોબાઇલ અથવા ઈન્ટરનેટ જોડાણ મેળવવા
4) લાઇટ અથવા ગેસનું નવું જોડાણ મેળવવા
5) પાસપોર્ટ મેળવવા
6) આ જ કાર્ડને તમારા ડ્રઈવિંગ લાયસન્સ તરીકે ઉપયોગમાં લેવામાં આવશે, જેથી ટ્રાફિકને લગતા અપરાધિક રેકોર્ડમાં તેની નોંધ રાખવામાં આવશે.
7) તે તમારા ચૂંટણી ઓળખ કાર્ડ તરીકે કામ આપશે
8) કૌટુંબિક વંશવેલા વિશેની માહિતી પણ મેળવી શકાશે
કેન્દ્ર દ્વારા જાહેર કરનારા યુનિક આઈડેન્ટિટી નંબર માટે વિજ્યા બેંકે પણ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી (યુઆઈડીએઆઈ (UIDAI) સાથે કરાર કર્યા છે.ગઈકાલે સમજૂતી અંગેના કરાર પર હસ્તાક્ષર કરી વિજ્યા બેંક પણ યુઆઈડીએઆઈ (UIDAI)ના આ પ્રયાસમાં સહભાગી બની છે, વિજ્યા બેંકના અધ્યક્ષ અને મેનેજીંગ ડિરેક્ટર અલબર્ટ ટાયુરોએ એક નિવેદનમાં આ વાત કરી હતી. ટાયુરોએ વધુમાં ઉમેર્યું કે, એક રજિસ્ટ્રાર તરીકે બેંક યુઆઈડી (UID) પ્રોજેક્ટમાં સ્થાનિકોની નોંધણી કરાવશે અને વિવિધ તબક્કે સત્તા મંડળને અનુસરશે.મતદારો, ખાતા ધારકો, તકનીક પૂરીપાડનારા અને બીસી (BC) સેવા પૂરી પાડનારા તેમજ વિજ્યા બેંકના અન્ય સહાયકો સાથેના સહ-સંચાલન માટે બેંકે યુઆઈડી (UID) કાર્યક્રમના અમલીકરણ અંતર્ગત અમુક ચોક્કસ સ્થળો તેમજ જિલ્લાઓમાં આંતરિક જૂથની રચના કરવાની રહશે.વિજ્યા બેંકે નવા ગ્રાહકો માટે નાણાંકીય લાભ યોજનાઓને યુઆઈડી (UID)નોંધણી સાથે જોડવાનું આયોજન પણ કર્યું છે. આ સાથે જેમને આધારની સુવિધા પૂરી પાડવા માટે બેંક અસક્ષમ છે, તેમને પણ બેંક દ્વારા આધાર ક્રમાંકો પૂરા પાડવામાં આવશે, જેથી તેના વિવિધ ગ્રાહકોને માઇક્રો એટીએમ (ATM) જેવી વિતરણ સેવાઓ મળી રહે.
== અમલીકરણ ==
પ્રથમ તબક્કામા, આંધ્ર પ્રદેશ, ગુજરાત, પશ્ચિમ બંગાળ, કેરાલા, ગોવા, કર્ણાટકા, તામિલનાડુ, મહારાષ્ટ્ર અને ઓરિસ્સાના દરિયાકાંઠાના ગામડાઓમાં રહેતા લોકો માટે તે જાહેર કરવામાં આવ્યા. કેન્દ્રીય શાસિત પ્રદેશ પોંડિચેરી, આંદમાન અને નિકોબાર ટાપુઓ, દાદર અને નગર હવેલી સાથો સાથ લક્ષદ્વીપને પણ આ પ્રથમ તબક્કામાં આવરી લેવામાં આવ્યા. 2010ના શરૂઆતના સમયમાં જ કાર્ડનો પ્રથમ જથ્થો વિતરીત કરવામાં આવ્યો હતો.<ref name="business-standard.com"></ref> આધાર (યુઆઈડી (UID)) ક્રમાંક 2011 સુધીમાં જાહેર થવાનો અંદાજ હતો અને નાણાં મંત્રાલયના અધિકારીઓને આશા છે કે ભવિષ્યમાં પાન કાર્ડની નકલ કરવાના મુદ્દે પાનકાર્ડ જાહેર કરવા સંદર્ભે યુઆઈડી (UID) ખૂબ જ ઉપયોગી નિવડશે.
== કાર્યક્રમની જાહેરાત ==
આધાર પ્રોજેક્ટનો પ્રારંભ જાહેરાત યુપીએ (UPA) અધ્યક્ષા સોનિયા ગાંધી, વડાપ્રધાન મનમોહન સિંહ, અશોક ચૌહાણ, કે. શંકરનારાયણ અને યુઆઈડીએઆઈ (UIDAI)ના અધ્યક્ષ નંદન નિલેકણી દ્વારા મહારાષ્ટ્રના તિમ્ભલી ગામે 10 આદિવાસીઓને યુનિક આઈડી (ID) આપીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે યુપીએ(UPA) અધ્યક્ષા સોનિયા ગાંધી અને વડાપ્રધાન મનમોહનસિંહે યુનિક આઈડી (ID) પ્રોજેક્ટના લાભો અને હકારાત્મક પરિણામો વિશે વાત કરી હતી. હિતેશ સોનવાહે વડાપ્રધાનના હસ્તે યુઆઈડી (UID) કાર્ડ મેળવનાર સૌથી નાનો સભ્ય છે, જ્યારે રંજના સોનવાહે પ્રોજેક્ટ આધાર અંતર્ગત સામાન્ય યુનિક આડી (UID) કાર્ડ મેળવનાર ભારતની પ્રથમ વ્યક્તિ છે.
== આ પણ જુઓ ==
* રાષ્ટ્રીય ઓળખ ક્રમાંક
* સામાજિક સુરક્ષા ક્રમાંક
* બહુહેતુક રાષ્ટ્રીય ઓળખ કાર્ડ
* યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા
== બાહ્ય લિંક્સ ==
* http://uidai.gov.in/ {{Webarchive|url=https://web.archive.org/web/20200115213626/https://uidai.gov.in/ |date=2020-01-15 }}
* [http://uidnumber.org UIDnumber.org - યુઆઈડી (UID)ને પ્રોત્સાહન આપવા માટે ] {{Webarchive|url=https://web.archive.org/web/20180329072854/http://uidnumber.org/ |date=2018-03-29 }}
* [http://news.bbc.co.uk/2/hi/south_asia/8119070.stm ભારત આઈડી (ID) કાર્ડ યોજના રજૂ કરશે]
* [http://in.news.yahoo.com/48/20090626/804/tnl-govt-downloads-infosys-nilekani-he-s.html સરકાર દ્વારા ઈન્ફોસિસના નિલકાનીની નિમણૂક, તેમના કહ્યા પ્રમાણે પ્રથમ યુનિક આઈડી 2 વર્ષમાં રજૂ થશે.]
* [http://www.business-standard.com/india/news/what-nilekani-will-logto-inid-project/362160/ શું નિલકાની આઈડી પ્રોજેક્ટમાં પ્રવેશ કરશે]
* [http://prsindia.org/index.php?name=Sections&action=bill_details&id=6&bill_id=1196&category=46&parent_category=1 યુઆઈડીએઆઈ (UIDAI) કાયદાનો કાચો મુસદ્દો ]
* [http://www.uins.de www.uins.de]
==સંદર્ભો==
{{Reflist}}
[[Category:રાષ્ટ્રીય ઓળખ ક્રમાંક ]]
[[Category:ભારત સરકાર]]
1pa14ybk5hihbelfcr5hsp24l0m77if
કેસરિયા (તા. ઉના)
0
53436
900794
899678
2026-05-07T17:26:21Z
~2026-27681-69
87236
/* ધાર્મિક સ્થળો */ કેસરિયા ગામ
900794
wikitext
text/x-wiki
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = કેસરિયા
| state_name = ગુજરાત
| latd = 20.8071378
| longd = 70.9396129
| district = ગીર સોમનાથ
| taluk_names = ઉના
| population_total =
| population_rank =
| population_as_of = ૨૦૧૧
| population_density =
| sex_ratio =
| literacy =
| literacy_rank =
| literacy_male =
| literacy_female =
| official_languages = <!--For several entries use "collapsible list" (see below)-->
| area_telephone = ૯૧-૨૮૭૫
| postal_code = 3625XX
| vehicle_code_range = GJ-32 (જૂનો GJ-11)
| સ્થિતિ = યોગ્ય
}}
'''કેસરિયા''' એ [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[ગીર સોમનાથ જિલ્લો|ગીર સોમનાથ જિલ્લાના]] [[ઉના તાલુકો|ઉના તાલુકામાં]] આવેલું ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[બાજરો]], [[કપાસ]], [[મગફળી]], [[શેરડી]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે.<ref>{{Cite web|url=https://girsomnathdp.gujarat.gov.in/gu/taluka/Una/Una-general-outline|title=તાલુકા વિષે {{!}} ઉના તાલુકા પંચાયત {{!}} ગીર સોમનાથ જીલ્લો|website=girsomnathdp.gujarat.gov.in|language=en|access-date=૯ ડિસેમ્બર ૨૦૧૭}}</ref> આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
આ કેસરીયા ગામનું નામ કેસરી વાવના નામ પરથી પડેલું છે.
== ધાર્મિક સ્થળો ==
કેસરિયા ગામમાં ધાર્મિક અને સામાજિક એકતા જોવા મળે છે. ગામમાં વિવિધ તહેવારો જેમ કે દિવાળી, નવરાત્રી, હોળી, જન્માષ્ટમી અને રામનવમી ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. નવરાત્રી દરમિયાન ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમો ગામના સામાજિક જીવનમાં વિશેષ મહત્વ ધરાવે છે. ગામના લોકો પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા રહી એકબીજાની સહાય અને સહકારની ભાવનાથી જીવન વિતાવે છે. કેસરિયા ગામના મંદિર, ગામમાં ગેલ માતાજી, મહાકાળી માતાજી અને તાળિયા દાદા એટલે કે નાગ દેવતાના મંદિરો આવેલાં છે.
{{ઉના તાલુકાનાં ગામ}}
== સંદર્ભ ==
{{reflist}}
{{ગુજરાત ગામ સ્ટબ}}
stjhhafibvk8ynb5jr4iafw4e244s2e
900803
900794
2026-05-08T08:44:29Z
Dsvyas
561
[[Special:Contributions/~2026-27681-69|~2026-27681-69]] ([[User talk:~2026-27681-69|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:Dsvyas|Dsvyas]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
899462
wikitext
text/x-wiki
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = કેસરિયા
| state_name = ગુજરાત
| latd = 20.8071378
| longd = 70.9396129
| district = ગીર સોમનાથ
| taluk_names = ઉના
| population_total =
| population_rank =
| population_as_of = ૨૦૧૧
| population_density =
| sex_ratio =
| literacy =
| literacy_rank =
| literacy_male =
| literacy_female =
| official_languages = <!--For several entries use "collapsible list" (see below)-->
| area_telephone = ૯૧-૨૮૭૫
| postal_code = 3625XX
| vehicle_code_range = GJ-32 (જૂનો GJ-11)
| સ્થિતિ = યોગ્ય
}}
'''કેસરિયા''' એ [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[ગીર સોમનાથ જિલ્લો|ગીર સોમનાથ જિલ્લાના]] [[ઉના તાલુકો|ઉના તાલુકામાં]] આવેલું ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[બાજરો]], [[કપાસ]], [[મગફળી]], [[શેરડી]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે.<ref>{{Cite web|url=https://girsomnathdp.gujarat.gov.in/gu/taluka/Una/Una-general-outline|title=તાલુકા વિષે {{!}} ઉના તાલુકા પંચાયત {{!}} ગીર સોમનાથ જીલ્લો|website=girsomnathdp.gujarat.gov.in|language=en|access-date=૯ ડિસેમ્બર ૨૦૧૭}}</ref> આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
આ કેસરીયા ગામનું નામ કેસરી વાવના નામ પરથી પડેલું છે.
== ધાર્મિક સ્થળો ==
ગામમાં ગેલ માતાજી, મહાકાળી માતાજી અને તાળિયા દાદા એટલે કે નાગ દેવતાના મંદિરો આવેલાં છે.
{{ઉના તાલુકાનાં ગામ}}
== સંદર્ભ ==
{{reflist}}
{{ગુજરાત ગામ સ્ટબ}}
ndqlck4p268erjl6lpp0s0ba4zrpro6
બિદડા ગ્રામ પંચાયત
0
80940
900800
765906
2026-05-08T04:29:02Z
~2026-27927-68
87244
900800
wikitext
text/x-wiki
'''બિદડા ગ્રામ પંચાયત''' [[ગુજરાત]]ના [[માંડવી તાલુકો|માંડવી તાલુકા]]ના [[બિદડા (તા. માંડવી)|બિદડા]] ગામની [[ગ્રામ પંચાયત]] છે.<ref>{{Cite web|url=http://m.dailyhunt.in/news/india/gujarati/vatsalya+news-epaper-vatsalya/bidada+gram+panchayat+kacheri+khate+bidada+gamana+bi+es+eph+na+javan+ne+rashtr+dhvaj+pharakavyo-newsid-n161878542|title=બિદડા ગ્રામ પંચાયત કચેરી ખાતે બિદડા ગામના બિ.એસ.એફ ના જવાન ને રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો. - Vatsalya News|website=Dailyhunt|language=en|access-date=2020-05-16}}</ref> બિદડા માંડવી તાલુકાનું સૌથી મોટું ગામ છે. ગામનો વહિવટ ગ્રામ પંચાયતને હસ્તક છે. આ ગ્રામ પંચાયતની રચના થઈ ત્યારથી અત્યાર સુધી ૪ મહિલા સરપંચ રહી ચૂક્યા છે જેમાંથી સૌથી પહેલા મહિલા સરપંચ ૧૯૬૭ની સાલમાં બન્યા હતા. હાલમાં પંચાયતના કુલ સભ્યો પૈકીના અડધોઅડધ મહિલા સભ્યો છે.
== ઇતિહાસ ==
બિદડા ગ્રામ પંચાયત આશરે [[જૂન ૧|૧ જૂન]] ૧૯૫૨થી અસ્તિત્વમાં આવેલી છે. જેના પ્રથમ સરપંચ પ્રેમજી ભોજલ હતા.
== સરપંચ ==
{| class="wikitable"
|'''ક્રમ'''
|'''સરપંચનુ નામ'''
|'''તારીખ તથા કાર્યકાળ'''
|-
|૧
| પ્રેમજી ભોજલ
|૧૯૫૨ થી ૧૯૫૫
|-
|૨
| ડો. દામજી વીરજી હરીયા
|૧૯૫૬ થી ૧૯૫૮
|-
|૩
| દેવજી લધા શાહ
|૧૯૫૯ થી ૧૯૬૦
|-
|૪
| કલ્યાણજી માવજી શાહ
|૧૯૬૧ થી ૧૯૬૨
|-
|૫
| મંગલસિંહ શીવુભા જાડેજા
|૧૦/૦૫/૧૯૬૩ થી ૩૧/૦૫/૧૯૬૭
|-
|૬
|શ્રીમતી લક્ષ્મીબેન ચંપકલાલ
|૧૪/૦૬/૧૯૬૭ થી ૨૭/૦૭/૧૯૬૭
|-
|૭
| તલકશી પાંચુભાઇ શાહ
|૨૮/૦૭/૧૯૬૭ થી ૩૧/૦૩/૧૯૭૨
|-
|૮
| ડો. મુલચંદ ડી હરીયા
|૦૧/૦૪/૧૯૭૨ થી ૧૫/૦૬/૧૯૭૫
|-
|૯
| ડી.પી. ઠક્કર (વહીવટદાર)
|૧૬/૦૬/૧૯૭૫ થી ૦૧/૦૭/૧૯૭૫
|-
|૧૦
| દેવજી લધા શાહ
|૦૨/૦૭/૧૯૭૫ થી ૩૧/૦૩/૧૯૭૮
|-
|૧૧
| પ્રેમજી ભાણજી શાહ
|૦૧/૦૪/૧૯૭૮ થી ૧૯/૦૧/૧૯૮૪
|-
|૧૨
| શાંતીલાલ દામજી શાહ
|૨૦/૦૧/૧૯૮૪ થી ૩૧/૦૩/૧૯૮૬
|-
|૧૩
| કલ્યાણજી લધા પટેલ
|૦૧/૦૪/૧૯૮૬ થી ૧૭/૦૭/૧૯૮૯
|-
|૧૪
| સંગાર વલ્લભજીભાઇ ચનાભાઇ(સુઇયા)
|૧૮/૦૧/૧૯૮૯ થી ૧૯/૦૯/૧૯૯૪
|-
|૧૫
| કે.ડી. ડાંગર (વહીવટદાર)
|૨૦/૦૯/૧૯૯૪ થી ૧૦/૦૭/૧૯૯૫
|-
|૧૬
|શ્રીમતી ગાંગબાઇ તેજશી શાહ
|૧૧/૦૭/૧૯૯૫ થી ૧૦/૦૭/૨૦૦૦
|-
|૧૭
| વહીવટદાર
|૧૧/૦૭/૨૦૦૦ થી ૧૫/૦૧/૨૦૦૨
|-
|૧૮
| આશા કમા સંજોટ
|૧૬/૦૧/૨૦૦૨ થી ૧૫/૦૧/૨૦૦૭
|-
|૧૯
| જુસબ મામદ લંગા
|૧૬/૦૧/૨૦૦૭ થી ૨૦/૦૮/૨૦૧૦
|-
|૨૦
| સંઘાર રાજેશભાઇ સામતભાઇ સાકરીયા
|૨૧/૦૮/૨૦૧૦ થી ૧૫/૦૧/૨૦૧૨
|-
|૨૧
|શ્રીમતી ધીરાબેન મહેશભાઇ ગોર
|૧૬/૦૧/૨૦૧૨ થી ૧૫/૦૧/૨૦૧૭
|-
|૨૨
| સુરેશભાઇ વલ્લભજી સંગાર
|૧૬/૦૧/૨૦૧૭ થી 15/01/2022
|-
|23
|સુરેખાબેન પ્રવિણભાઈ પટેલ
|16/01/2022 થી 15/01/2027
|}
== વહિવટ ==
બિદડા ગ્રામ પંચાયતના સભ્યોની માહિતી નીચે મુજબ છે.
{| class="wikitable"
|'''ક્રમ'''
|'''હોદો'''
|'''નામ'''
|-
|૧
|સરપંચશ્રી
|સુરેશભાઇ વલ્લભજી સંગાર
|-
|૨
|તલાટીશ્રી
|રાહુલ મહેન્દ્રભાઈ મોદી
|-
|૩
|વોર્ડ ૧ના સભ્યશ્રી
|નયનાબેન ભાવેશ સંગાર
|-
|૪
|વોર્ડ ૨ના સભ્યશ્રી
|લક્ષ્મીબેન હરજીભાઇ મહેશ્વરી
|-
|૫
|વોર્ડ ૩ના સભ્યશ્રી
|નયનાબા રાણુભા જાડેજા
|-
|૬
|વોર્ડ ૪ના સભ્યશ્રી
|કુલસુમબાઇ હુસેન કુંભાર
|-
|૭
|વોર્ડ ૫ તથા ઉપસરપંચશ્રી
|સુરેખાબેન દિલીપભાઇ પટેલ
|-
|૮
|વોર્ડ ૬ના સભ્યશ્રી
|જયશ્રીબેન ખુશાલભાઇ રાજગોર
|-
|૯
|વોર્ડ ૭ના સભ્યશ્રી
|ભાવેશકુમાર રતીલાલ આણંદ
|-
|૧૦
|વોર્ડ ૮ તથા ચેરમેનશ્રી સામાજિક ન્યાય સમિતી
|નારાણભાઇ આતુભાઇ વિંઝોડા
|-
|૧૧
|વોર્ડ ૯ના સભ્યશ્રી
|પ્રેમીલાબેન રવજીભાઇ મહેશ્વ્રરી
|-
|૧૨
|વોર્ડ ૧૦ના સભ્યશ્રી
|સુરેશભાઇ મગનભાઇ રામાણી
|-
|૧૩
|વોર્ડ ૧૧ના સભ્યશ્રી
|વિનોદભાઇ હંશરાજભાઇ રાજગોર
|-
|૧૪
|વોર્ડ ૧૨ના સભ્યશ્રી
|આશમલભાઇ વીશાભાઇ માતંગ
|-
|૧૫
|વોર્ડ ૧૩ના સભ્યશ્રી
|બિપીનભાઇ જુમા સુઇયા (સંગાર)
|-
|૧૬
|વોર્ડ ૧૪ના સભ્યશ્રી
|નયનાબેન ભગુભાઇ પટેલ
|}
== સામાજિક ન્યાય સમિતી ==
બિદડા ગ્રામ પંચાયતની હાલની સામાજિક ન્યાય સમિતીની રચના સામાન્યા સભા [[જાન્યુઆરી ૨૪|૨૪ જાન્યુઆરી]] ૨૦૧૭ના મુદ્દા નં.૪ અને ઠરાવ નં.૨/૪થી કરવામાં આવેલ છે. જેની માહિતી નીચે મુજબ છે.
{| class="wikitable"
|'''ક્રમ'''
|'''નામ'''
|'''હોદ્દો'''
|-
|૧
|નારાણભાઈ આતુભાઈ વિંઝોડા
|ચેરમેનશ્રી
|-
|૨
|લક્ષ્મીબેન હરજીભાઈ મહેશ્વરી
|સભ્યશ્રી
|-
|૩
|પ્રેમીલાબેન રવજીભાઈ મહેશ્વરી
|સભ્યશ્રી
|-
|૪
|આશમલભાઈ વીશાભાઈ માતંગ
|સભ્યશ્રી
|-
|૫
|નયનાબેન ભગુભાઈ પટેલ
|સભ્યશ્રી
|}
== પાણી સમિતી ==
બિદડા ગ્રામ પંચાયત હસ્તક બિદડા પાણી સમિતી હોય છે. જેની રચના બિદડા ગ્રામ પંચાયતના ગ્રામ સભા [[જાન્યુઆરી ૨૬|૨૬ જાન્યુઆરી]] ૨૦૧૭ના મુદ્દા નં.૫ અને ઠરાવ નં.૧/૫થી કરવામાં આવેલ છે.
{| class="wikitable"
|'''ક્રમ'''
|'''સભ્યોના નામ'''
|'''હોદ્દો'''
|'''પા.સ.માં હોદ્દો'''
|'''પુ./સ્ત્રી'''
|'''જાતી'''
|-
|૧
|સુરેશભાઈ વલ્લભજી સંઘાર
|સરપંચ
|અધ્યક્ષ
|પુરૂષ
|સા.શૈ.પ.
|-
|૨
|સુરેખાબેન દિલીપભાઈ પટેલ
|ઉપસરપંચ
|સભ્ય
|સ્ત્રી
|સામાન્ય
|-
|૩
|કુલસુમબેન હુશેન કુંભાર
|સભ્ય
|સભ્ય
|સ્ત્રી
|સા.શૈ.પ.
|-
|૪
|નયનાબેન ભગુભાઈ પટેલ
|સભ્ય
|સભ્ય
|સ્ત્રી
|અ.જ.જાતી
|-
|૫
|જયશ્રી ખુશાલ રાજગોર
|સભ્ય
|સભ્ય
|સ્ત્રી
|સામાન્ય
|-
|૬
|ચૌધરી રસીલાબેન દિનેશ
|ગામ આગેવાન
|સભ્ય
|સ્ત્રી
|સામાન્ય
|-
|૭
|નરેશ કાંતીલાલ પોકાર
|ગામ આગેવાન
|સભ્ય
|પુરૂષ
|સામાન્ય
|-
|૮
|વિરમ હોથી સંગાર
|ગામ આગેવાન
|સભ્ય
|પુરૂષ
|સા.શૈ.પ.
|-
|૯
|નીલેશ મગન મહેશ્વરી
|ગામ આગેવાન
|સભ્ય
|પુરૂષ
|અ.જાતી
|-
|૧૦
|ધનજી દેવશી મહેશ્વરી
|ગામ આગેવાન
|સભ્ય
|પુરૂષ
|અ.જાતી
|-
|૧૧
|શીતલ અરવિંદ સંઘાર
|આ.વર્કર
|સભ્ય
|સ્ત્રી
|સા.શૈ.પ.
|-
|૧૨
|રાજેન્દ્રભાઈ કરુણાશંકર જાળેલા
|ત.સ.મ.
|સચિવ
|પુરૂષ
|સા.શૈ.પ.
|}
== કર્મચારીઓ ==
બિદડા ગ્રામ પંચાયતમાં કામ કરતા સભ્યોની વિગત નીચે મુજબ છે:
{| class="wikitable"
|'''ક્રમ'''
|'''કામ'''
|'''પંચાયતના કર્મચારીના નામ'''
|-
|૧
|તલાટી-પંચાયત
|રાહુલ મહેન્દ્રભાઈ મોદી
|-
|૨
|તલાટી-રેવન્યુ
|દિગ્વિજયસિંહ રાણા
|-
|૩
|મંત્રી-પંચાયત
|રાજેન્દ્રભાઈ રાજેલા
|-
|૪
|ગ્રામ સેવક
|દશરથભાઈ કરશનભાઈ ચૌહાણ
|-
|૫
|પટ્ટાવાળા
|જોગી મંગલભાઇ ખેતશીભાઇ
|-
|૬
|ક્લાર્ક
|મોતા જીગ્નાબેન પ્રકાશભાઇ
|-
|૭
|કો.ઓપરેટર
|જાડેજા લખધીરસિંહ મહીપતસિંહ
|-
|૮
|પંપમેન
|સંગાર બાબુભાઇ મમુભાઇ
|-
|૯
|સફાઇ કામદાર
|નારોલા નવીનભાઇ ટપુભાઇ
|-
|૧૦
|સફાઇ કામદાર
|નારોલા કેશરબેન નવીનભાઇ
|-
|૧૧
|સફાઇ કામદાર
|સંગાર કમળાબેન હીરાલાલ
|-
|૧૨
|પ્લમ્બર
|મહેશ્વરી ખેતશી માલશી
|-
|૧૩
|પ્લમ્બર
|દામજી માલશી માતંગ
|}
== સંદર્ભ ==
{{Reflist}}
[[શ્રેણી:માંડવી તાલુકો]]
3dh8msitptjhmk07eqy77n8pee9dy3o
900804
900800
2026-05-08T09:21:43Z
Dsvyas
561
/* સરપંચ */ આંકડા ગુજરાતીમાં

|૧૬/૦૧/૨૦૧૭ થી ૧૫/૦૧/૨૦૨૨
|-
|23
|સુરેખાબેન પ્રવિણભાઈ પટેલ
|૧૬/૦૧/૨૦૨૨ થી ૧૫/૦૧/૨૦૨૭

mxi57jgzfak7klx78gevbepy6f1atnf
900805
900804
2026-05-08T09:24:19Z
Dsvyas
561
સમિતિઓ, કર્મચારીઓ વગેરે માહિતી છૂપાવી, અપડેટ જરુરી

<!--

-->
== સંદર્ભ ==
{{Reflist}}
[[શ્રેણી:માંડવી તાલુકો]]
kbm4ofz44w6t1p2txn4lc66m25chh1i
ચર્ચા:ઢાકા સેન્ટ્રલ યુનિવર્સિટી
1
154413
900802
900785
2026-05-08T05:24:58Z
Aniket
65
તરફેણ
900802
wikitext
text/x-wiki
== ઢાકા સેન્ટ્રલ યુનિવર્સિટીના લેખો કાઢી નાખવા અંગે. ==
આ બાંગ્લાદેશની એક નોંધપાત્ર યુનિવર્સિટી છે. આ લેખ પણ વિકાસ હેઠળ છે. તે વિકસાવવામાં આવશે. મને દૂર કરવાના પ્રસ્તાવમાં કોઈ તર્ક દેખાતો નથી. [[સભ્ય:Syedsadi387681|Syedsadi387681]] ([[સભ્યની ચર્ચા:Syedsadi387681|ચર્ચા]]) ૨૩:૧૮, ૩૦ એપ્રિલ ૨૦૨૬ (IST)
:@[[સભ્ય:Syedsadi387681|Syedsadi387681]] આ લેખ મારા દ્વારા રદ કરવા માટે અંકિત કરાયો છે. કારણ કે તે ફક્ત એક સ્ટબ કક્ષાનો લેખ જણાયો છે. મને સંશય છે કે આપ આ લેખ ભાષાંતર ટૂલના ઉપયોગથી બનાવી રહ્યા છો. આપ ગુજરાતી ભાષાના જાણકાર છો કે કેમ તેમ પણ એક પ્રશ્ન છે. આપે હિન્દી[https://hi.wikipedia.org/s/vr4c], મરાઠી[https://mr.wikipedia.org/s/7r17] તમિલ [https://ta.wikipedia.org/s/f39k] ભાષામાં પણ આજના જ દિવસે આ લેખ પર સંપાદન કાર્ય હાથ ધરેલું છે. એટલે મારા મતે આ લેખ એ '''ક્રોસ વિકિ સ્પામ'''થી વિશેષ કશું જ નથી. અને હું સ્પષ્ટપણે આપની ગુજરાતી ભાષાની અજ્ઞાનતાને ધ્યાનમાં લેતાં આ લેખ દૂર કરવાની તરફેણમાં છું. [[સભ્ય:Snehrashmi|સ્નેહરશ્મિ]] ([[સભ્યની ચર્ચા:Snehrashmi|ચર્ચા]]) ૨૩:૩૦, ૩૦ એપ્રિલ ૨૦૨૬ (IST)
::@[[સભ્ય:Snehrashmi|Snehrashmi]]<nowiki/>તમે સાચા છો, મને ગુજરાતી બહુ આવડતું નથી. હું રાષ્ટ્રીયતાએ બંગાળી છું. જો તમને લેખમાં ઘણી બધી સમસ્યાઓ દેખાય, તો કૃપા કરીને મને તે સુધારવામાં મદદ કરો. [[સભ્ય:Syedsadi387681|Syedsadi387681]] ([[સભ્યની ચર્ચા:Syedsadi387681|ચર્ચા]]) ૨૩:૩૫, ૩૦ એપ્રિલ ૨૦૨૬ (IST)
:::જી ના, અમે કોઈકે ક્રોસવિકિપ્રચાર માટે સ્પામ કરી ને બનાવેલા લેખો સુધારવા માટેનું સભ્યબળ અમારી પાસે નથી. અમે અહિં એવા લેખો પર કામ કરીએ છીએ જે ગુજરાતી સમાજને ઉપયોગી થાય, એટલે તમારું આ પ્રચારકાર્ય તમે કોઈ અન્ય સ્થળે કરશો એવી નમ્ર વિનંતી સાથે આખરી ચેતવણી કે જો લેખની ભાષા ગુજરાતી વાચકને સમજાય એવી નહી હોય તો આવતીકાલે આ લેખ દૂર કરવામાં આવશે. હું {{ping|Snehrashmi}} સાથે સહમત છું. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૩:૪૮, ૧ મે ૨૦૨૬ (IST)
::::{{તરફેણ}} -- [[User:KartikMistry|કાર્તિક]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> [[User:KartikMistry|કાર્તિક]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૩:૫૧, ૧ મે ૨૦૨૬ (IST)
:::: લેખ કાઢી નાખવા માટે ના મત ની {{તરફેણ}} કરુ છું. --[[સભ્ય:Aniket|અ ને કાંઈ નહી અ]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૦:૫૪, ૮ મે ૨૦૨૬ (IST)
::::ઉપરોક્ત ચેતવણીના ૬ દિવસ પછી પણ આજે ફક્ત એને સબસ્ટબ હોવા છતાં સ્ટબ તરીકે અંકિત કરવા સિવાય લેખમાં અન્ય કોઈ જ સુધારો ન થવાથી આખરે લેખ દૂર કરવામાં આવ્યો છે. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૪:૧૬, ૭ મે ૨૦૨૬ (IST)
anqomsc1pzz2ojwq8c5xze3j362rzjm
સભ્યની ચર્ચા:AntNishu
3
154456
900792
2026-05-07T15:01:26Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
900792
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=AntNishu}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૦:૩૧, ૭ મે ૨૦૨૬ (IST)
n50pktxp2tkln8w18zf6nsvd8cz3qe4
સભ્યની ચર્ચા:Rajashah101
3
154457
900793
2026-05-07T17:21:40Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
900793
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Rajashah101}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૨:૫૧, ૭ મે ૨૦૨૬ (IST)
m5ee10apy9p2xll0bs0m1hy0gmozadk
સભ્યની ચર્ચા:Avtansh Arora
3
154458
900795
2026-05-07T19:19:56Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
900795
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Avtansh Arora}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૦:૪૯, ૮ મે ૨૦૨૬ (IST)
nhbwdurjfxdi3ilkzy1xawq8dkwrtes
સભ્યની ચર્ચા:لوقا
3
154459
900796
2026-05-07T20:25:33Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
900796
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=لوقا}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૧:૫૫, ૮ મે ૨૦૨૬ (IST)
7gsxufa4n2poyrd6yx5dy0t3254pe49
સભ્યની ચર્ચા:Laxdonk
3
154460
900797
2026-05-07T20:27:20Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
900797
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Laxdonk}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૧:૫૭, ૮ મે ૨૦૨૬ (IST)
857z3tt2dr5pxqklrpm28xunblbd620
સભ્યની ચર્ચા:Ygdflgdflop
3
154461
900799
2026-05-08T03:26:48Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
900799
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Ygdflgdflop}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૮:૫૬, ૮ મે ૨૦૨૬ (IST)
ggwblapnn5s932q866bf8dn28wo87fr