વિકિપીડિયા guwiki https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.9 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk કણધા 0 9031 902105 902087 2026-07-06T10:23:22Z Dsvyas 561 ગામનો લેખ હોવાથી ડિલિશન્ ટેગ દૂર કર્યું 902105 wikitext text/x-wiki {{સંદર્ભ આપો|તારીખ=૩૦ જૂન ૨૦૨૬}} {{Infobox settlement | name = કણધા | settlement_type = ગામ | image_skyline = Kandha village.jpg | image_caption = કણધા ગામનું દ્રશ્ય | pushpin_map = India Gujarat#India3 | pushpin_label_position = right | pushpin_map_caption = કણધા ગામનું નકશામાં સ્થાન | coordinates = {{coord|20.632801|N|73.327527|E|display=inline,title}} | subdivision_type = દેશ | subdivision_name = {{flag|ભારત}} | subdivision_type1 = રાજ્ય | subdivision_name1 = [[ગુજરાત]] | subdivision_type2 = જિલ્લો | subdivision_name2 = [[નવસારી જિલ્લો|નવસારી]] | subdivision_type3 = [[તાલુકો]] | subdivision_name3 = [[વાંસદા તાલુકો|વાંસદા]] | unit_pref = Metric | elevation_m = ૧૩૦ | population_total = | population_as_of = ૨૦૧૧ | timezone1 = ભારતીય માનક સમય | utc_offset1 = +૫:૩૦ | postal_code_type = [[પોસ્ટલ ઇન્ડેક્સ નંબર|પિનકોડ]] | postal_code = 3૯૬૫૮૦ | registration_plate = GJ-21 }} '''કણધા''' [[ભારત]]ના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના દક્ષિણ ગુજરાત વિસ્તારમાં [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકા]]માં વસેલું એક સરહદી ગામ છે. આ ગામ [[ખાટાઆંબા]] નજીક આવેલું છે. અહીં મુખ્યત્વે [[આદિવાસી]] સમુદાયના લોકો વસવાટ કરે છે. કણધા ગામની ફરતે નાના-મોટા ડુંગરો આવેલા છે. ભૌગોલિક દૃષ્ટિએ આ ગામ સીધી લીટીમાં અરબી સમુદ્રથી આશરે ૪૫ કિલોમીટર દૂર આવેલું છે. સમુદ્ર સપાટીથી કણધા ગામની ઊંચાઈ આશરે ૧૩૦ મીટર છે. ==ભૌગોલિક== કણધા ગામ સડક માર્ગે તાલુકામથક વાંસદા સાથે અને અને બીજી તરફ વલસાડ તથા નવસારી તરફ જતા રાજ્યધોરીમાર્ગો સાથે જોડાયેલું છે. અન્ય એક રસ્તો નજીકના મોળાઆંબા ગામ થઈ ને મહારાષ્ટ્ર સરહદ તરફ જતા પર્વતીય વિસ્તારો સુધી પહોંચવામાં મદદ કરે છે. કણધાથી વાંસદા ૧૭ કિમી, વલસાડ ૪૮ કિમી અને નવસારી ૬૬ કિમીના અંતરે આવેલાં છે. કણધાને વાંસદા, ચોંઢા અને ધરમપુર જેવા સ્થળો સાથે જોડતી નિયમિત બસસેવા ઉપલબ્ધ છે. વહીવટી અને સ્થાનિક ઓળખના આધારે કણધા ગામ નીચેના વિસ્તારો અથવા ફળિયાઓમાં વહેંચાયેલું છે: * વડપાડા * નિશાળ ફળિયું * ચીચપાડા * બારી ફળિયું * લીબારપાડા * માળ ફળિયું * લીબુનપાડા * બોરીપાડા * ખોરા ફળિયું * કેળીપાણી ==સુવિધાઓ== ગામમાં [[પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર]], [[આંગણવાડી]], [[પ્રાથમિક શાળા|પ્રાથમિક]] અને [[માધ્યમિક શાળા]], પુસ્તકાલય, વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે. પ્રાથમિક વિદ્યામંદિર શાળા આ ગામની સૌથી જૂની અને મુખ્ય પ્રાથમિક શાળા છે જેની સ્થાપના ૧૪ જૂન ૧૯૫૫ના રોજ થઈ હતી. આ ઉપરાંત ગામમાં કેળીપાણી ફળિયું વર્ગ શાળા, ખોરા ફળિયું વર્ગ શાળા, સામરપાડા ફળિયું વર્ગ શાળા અને બારી ફળિયું ગિરિજન માધ્યમિક શાળાઓ આવેલી છે. અહીં ધોરણ ૯થી ૧૨ સામાન્ય પ્રવાહ સુધીના અભ્યાસની સગવડ ઉપલબ્ધ છે. ગામમાં શ્રી જ્યોતિ કન્યા છાત્રાલય અને એકલવ્ય કુમાર છાત્રાલય એમ બે છાત્રાલયો આવેલાં છે. ગામમાં ટેલિફોન, મોબાઇલ અને ફાઇબર ઓપ્ટિક કેબલ વાટે ઇન્ટરનેટ જેવી ટેલિકોમ સેવાઓ પણ ઉપલબ્ધ છે. ૧૭૭ – વાંસદા વિધાનસભા મતવિસ્તાર (અનુસૂચિત જનજાતિ) અને ૨૬ – વલસાડ લોકસભા મતવિસ્તાર (અનુસૂચિત જનજાતિ) અંતર્ગત આવે છે. ==આજીવિકા== ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન અને ખેતમજૂરી છે. આ ઉપરાંત, અહીંના લોકો સરકારી કે ખાનગી નોકરીઓ, પરંપરાગત હસ્તકલા અને મરઘા-પાલન જેવા વ્યવસાયો સાથે જોડાઈને પોતાની આજીવિકા મેળવે છે. અહીં મુખ્યત્વે ચોમાસામાં ડાંગર, શેરડી, તુવેર, કેરી અને વિવિધ કઠોળની ખેતી થાય છે. ઘીલોડા (ટિંડોળા), મરચાં, રીંગણ અને કારેલાં જેવા શાકભાજીના પાકો પણ ઉગાડવામાં આવે છે. કણધા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળી પશુપાલકો પાસેથી દૂધ એકત્રિત કરવા માટે દૂધની ડેરીનું સંચાલન કરે છે. == ધાર્મિક સ્થળો == ગામમાં હનુમાનજીનું અને શિવજી મંદિર આવેલાં છે. ગામની સીમમાં આવેલા [[ભદ્રા ડુંગર]] પર સપ્તશૃંગી માતાનું મંદિર આવેલું છે. == વસ્તી ગણતરી == ૨૦૧૧ની ભારત સરકારની સત્તાવાર વસ્તી ગણતરી મુજબ કણધા ગામની વસ્તી અને સામાજિક માળખાની વિગતો નીચે મુજબ છે:{{સંદર્ભ}} * કુલ વસ્તી: ગામમાં કુલ ૭૧૫ પરિવારો વસવાટ કરે છે, જેની કુલ વસ્તી ૩,૫૪૨ છે. જેમાં ૧,૭૯૨ પુરુષો અને ૧,૭૫૦ સ્ત્રીઓનો સમાવેશ થાય છે. ૨૦૨૬માં ગામની અંદાજિત વસ્તી આશરે ૪,૩૨૧ જેટલી છે. * બાળકો: ૦ થી ૬ વર્ષની ઉંમરના બાળકોની કુલ સંખ્યા ૪૮૪ છે, જે કુલ વસ્તીના ૧૩.૬૬% થાય છે. જેમાં ૨૫૯ બાળકો અને ૨૨૫ બાળકીઓ છે. * સાક્ષરતા દર: ગામનો સરેરાશ સાક્ષરતા દર ૫૩.૪૪% છે. કુલ ૧,૮૯૩ સાક્ષર લોકોમાંથી ૧,૧૫૯ પુરુષો અને ૭૩૪ સ્ત્રીઓ સાક્ષર છે. * સામાજિક માળખું: ગામમાં અનુસૂચિત જાતિ (SC) ની વસ્તી શૂન્ય (૦.૦%) છે, જ્યારે અનુસૂચિત જનજાતિ (ST) એટલે કે આદિવાસી સમુદાયની વસ્તી ૩,૫૨૯ (૯૯.૬૩%) છે. * રોજગારી (કાર્યરત વસ્તી): ગામમાં કુલ ૨,૦૬૨ લોકો કાર્યરત (વર્કિંગ પોપ્યુલેશન) છે, જે કુલ વસ્તીના ૫૮.૨૨% થાય છે. જેમાં ૧,૦૧૨ પુરુષો અને ૧,૦૫૦ સ્ત્રીઓ રોજગારી સાથે જોડાયેલા છે. {| class="wikitable" style="text-align:center;" |- style="background:#efefef;" ! શ્રેણી (Category) !! કુલ (Total) !! પુરુષ (Male) !! સ્ત્રી (Female) |- | કુલ વસ્તી || ૩,૫૪૨ || ૧,૭૯૨ || ૧,૭૫૦ |- | બાળકો (૦-૬ વર્ષ) || ૪૮૪ || ૨૫૯ || ૨૨૫ |- | સાક્ષરતા (Literacy) || ૧,૮૯૩ (૫૩.૪૪%) || ૧,૧૫૯ || ૭૩૪ |- | અનુસૂચિત જાતિ (SC) || ૦ (૦.૦%) || ૦ || ૦ |- | અનુસૂચિત જનજાતિ (ST) || ૩,૫૨૯ (૯૯.૬૩%) || ૧,૭૮૫ || ૧,૭૪૪ |- | કાર્યરત વસ્તી || ૨,૦૬૨ (૫૮.૨૨%) || ૧,૦૧૨ || ૧,૦૫૦ |} ૦૧ જાન્યુઆરી ૨૦૨૬ની લાયકાત તારીખને આધારે તૈયાર કરાયેલી વર્ષ ૨૦૨૬ની સુધારેલી અધિકૃત મતદાર યાદી અનુસાર કણધા ગામમાં કુલ ૧,૯૫૯ મતદારો નોંધાયેલા છે.{{સંદર્ભ}} * '''પુરુષ મતદારો:''' ૯૪૮ * '''સ્ત્રી મતદારો:''' ૧,૦૧૧ * '''કુલ મતદારો:''' ૧,૯૫૯ == આ પણ જૂઓ == કણધા ગામની નજીકમાં દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળો આવેલા છે: * [[અજમલગઢ]] (ઐતિહાસિક સ્થળ) * [[પીલવા ડુંગર]] * વાંગણ (આંકડા ધોધ) * ગીરા ધોધ (પ્રખ્યાત કુદરતી ધોધ) * [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]] (Vansda National Park) * [[જાનકી વન]] (સાંસ્કૃતિક વન) * પૂર્ણા વન્યજીવ અભયારણ્ય નજીકના વન્ય વિસ્તારો * કેલિયા ડેમ * ઝૂઝ ડેમ * તોરણીયા ડુંગર * વિલ્સન હિલ (પ્રખ્યાત હિલ સ્ટેશન) == ચિત્રઝાંખી == <gallery> File:Primary Vidyamandir School.jpg|thumb|પ્રાથમિક વિદ્યામંદિર શાળા File:Girijan Secondary School.jpg|thumb|ગિરિજન માધ્યમિક શાળા File:Celebrating the day at Kandha Primary School.jpg|thumb|કણધા પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા દિવસ ઉજવણી File:Traditional farming with bullocks in Kanadha village, Vansda.jpg|thumb|300px|કણધા ગામમાં પરંપરાગત ખેતી: ચોમાસાની ઋતુ દરમિયાન લાકડાના હળ અને બળદની જોડી વડે ખેતર ખેડતા સ્થાનિક આદિવાસી ખેડૂત. File:Eklavya Kumar Hostel.jpg|thumb|એકલવ્ય કુમાર છાત્રાલય File:Samarpada Paliyan School.jpg|thumb|સામરપાડા ફળિયું વર્ગ શાળા File:Holika Dahan kandha.jpg|thumb|હોલિકા દહન, કણધા File:Bhadra Hills.jpg|thumb|ભદ્રા ડુંગર File:Saptashrungi Mata Temple Bhadra Dungar.jpg|thumb|સપ્તશ્રૃંગી માતા મંદિર ભદ્રા ડુંગર File:Evening view of Bhadra Hills.jpg|thumb|ભદ્રા ડુંગર પર સાજનુ દૃશ્ય File:Hanumanji Temple , Kandha.jpg|thumb|હનુમાનજી મંદિર, કણધા File:Hanumanji Temple, Kandha.jpg|હનુમાનજીનું મંદિર, કણધા File:Hanumanji Temple.jpg|હનુમાનજીનું મંદિર, કણધ File:Three roads in Kandha.jpg|thumb|કણધા ત્રણ રસ્તા File:Kandha village.jpg|કણધા ગામનું દૃશ્ય File:Nagli and rice rotis and urad dal and Shaka.jpg|નાગલી અને ચોખાના રોટલા, અડદની દાળ અને શાક File:Milk Producers Cooperative Society Bari Phalia Kandha.jpg|દૂધ ઉત્પાદક સહકારી મંડળી (બારી ફળિયા, કણધા) File:Bhagwan Birsamunda Public Library.jpg|ભગવાન બિરસામુંડા સાર્વજનિક લાઈબ્રેરી, કણધા File:Kandaha, Bhagwan Birsamunda Public Library.jpg|ભગવાન બિરસામુંડા સાર્વજનિક લાઈબ્રેરી, કણધા File:Kandha Gram Panchayat.jpg|કણધા ગ્રામ પંચાયત File:Dagar Ni ropani.jpg|ડાંગરની રોપણી File:A view of Kandha village at sunrise during the monsoon.jpg|ચોમાસા દરમિયાન સૂર્યોદય સમયે કણધા ગામનું દૃશ્ય File:Summer scene of the village.jpg|ગામનું ઉનાળાનું દ્રશ્ય File:Samsan.jpg|કણધા ગામનું સ્મશાન </gallery> == સંદર્ભ == {{Reflist}} {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:વાંસદા તાલુકો]] [[શ્રેણી:ગુજરાતનાં ગામો]] 25xw3uohr7v4omflfii8e6ou9cfqfsb ગુજરાતી ભાષા 0 13876 902106 902077 2026-07-06T10:23:58Z Dsvyas 561 [[Special:Contributions/~2026-38346-63|~2026-38346-63]] ([[User talk:~2026-38346-63|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikMistry]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. 899415 wikitext text/x-wiki {{cleanup}} {{Infobox language | name = ગુજરાતી | altname = | nativename = ગુજરાતી | pronunciation = | states = [[ગુજરાત]] અને [[પાકિસ્તાન]] | image = Gujarati Script Sample.svg | imagecaption = {{longitem|ગુજરાતી લિપિમાં "ગુજરાતી"}} | region = [[ગુજરાત]], [[ભારત]] | ethnicity = [[ગુજરાતી]] | speakers = ૫.૦૩ કરોડ<ref name="2001census">{{cite web|url=http://timesofindia.indiatimes.com/india/Indiaspeak-English-is-our-2nd-language/articleshow/5680962.cms|title=Indiaspeak: English is our 2nd language - Times of India|publisher=}}</ref> | date = ૨૦૦૧ | speakers2 = L1: ૪.૬૧ કરોડ<ref name="1971-2001">{{cite web|url=http://www.censusindia.gov.in/Census_Data_2001/Census_Data_Online/Language/Statement5.aspx|title=Census of India: Comparative speaker's strength of Scheduled Languages-1971, 1981, 1991 and 2001|first=|last=ORGI|publisher=}}</ref><br>L2, L3: ૪૨ લાખ<ref>As per the 2001 Census. 46.1 million native speakers subtracted from 50.3 million total speakers.</ref><ref name="2001census"/><ref name="1971-2001"/> | familycolor = ઇન્ડો-યુરોપિયન | fam2 = ઇન્ડો-ઇરાનિયન | fam3 = ઇન્ડો-આર્યન | fam4 = પશ્ચિમ ઇન્ડો-આર્યન<ref>[http://homepages.fh-giessen.de/kausen/klassifikationen/Indogermanisch.doc Ernst Kausen, 2006. ''Die Klassifikation der indogermanischen Sprachen''] (Microsoft Word, 133 KB)</ref> | fam5 = ગુજરાતી ભાષાઓ | ancestor = [[જૂની ગુજરાતી]] | ancestor2 = મધ્યકાળની ગુજરાતી | script = [[ગુજરાતી લિપિ]] (બ્રાહ્મિક લિપિઓ)<br />[[ગુજરાતી બ્રેઇલ]]<br />અરેબિક લિપિ<br />[[દેવનાગરી]] (ઐતિહાસિક) | nation = [[ગુજરાત]] ([[ભારત]])<ref>{{Harvnb|Dwyer|૧૯૯૫|p=૫}}</ref><br />[[દમણ અને દીવ]] ([[ભારત]])<br /> [[દાદરા અને નગરહવેલી]] ([[ભારત]]) | iso1 = gu | iso2 = guj | iso3 = guj | lingua = 59-AAF-h | glotto = guja1252 | glottorefname = Gujarati | map = Idioma guyaratí.png | mapcaption = ભારતમાં ગુજરાતી ભાષીઓનું વિતરણ | notice = Indicj | notice2 = IPA }} '''ગુજરાતી''' ‍({{IPAc-en|ɡ|ʊ|dʒ|ə|ˈ|r|ɑː|t|i}}<ref>Laurie Bauer, 2007, ''The Linguistics Student’s Handbook'', Edinburgh</ref>, રોમન લિપિમાં: ''Gujarātī'', ઉચ્ચાર: [ɡudʒəˈɾɑːtiː]) [[ભારત]] દેશના [[ગુજરાત]] રાજ્યની ઇન્ડો-આર્યન ભાષા છે અને મુખ્યત્વે ગુજરાતી લોકો દ્વારા બોલાય છે. તે બૃહદ ઇન્ડો-યુરોપિયન ભાષા કુટુંબનો ભાગ છે. ગુજરાતીનો ઉદ્ભવ જૂની ગુજરાતી ભાષા (આશરે ઇ.સ. ૧૧૦૦-૧૫૦૦)માંથી થયો છે. તે ગુજરાત રાજ્ય અને દીવ, દમણ અને દાદરા-નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશોની અધિકૃત ભાષા છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ, ભારતમાં વક્તાઓની સંખ્યા પ્રમાણે ગુજરાતી છઠ્ઠા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે. ૫.૫૬ કરોડ લોકો ગુજરાતી ભાષા બોલે છે, જે ભારતની વસ્તીના લગભગ ૪.૫% જેટલા થાય છે.<ref>{{cite web|url=http://www.wwt-services.co.uk/translations/languages/gujarati-translation-216|title=Translation from Gujarati to English and from English to Gujarati – Translation Services|author=Sandra Küng|date=૬ જૂન ૨૦૧૩|work=wwt-services.co.uk|access-date=૨૯ માર્ચ ૨૦૧૫|archive-date=2014-10-17|archive-url=https://web.archive.org/web/20141017024018/http://www.wwt-services.co.uk/translations/languages/gujarati-translation-216|url-status=dead}}</ref> સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષા બોલતા લોકોની સંખ્યા ૬.૫૫ કરોડ છે, જેથી ગુજરાતી ભાષા વિશ્વમાં ૨૦૦૭ મુજબ ૨૬મા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા છે. ગુજરાતી ૭૦૦ વર્ષ કરતા વધુ જૂની છે. ગુજરાત બહાર, ગુજરાતી લોકો દ્વારા [[દક્ષિણ એશિયા]]<nowiki/>ના ઘણા ભાગોમાં, ભારતનાં અન્ય રાજ્યો, ખાસ કરીને [[મુંબઈ]] તથા [[પાકિસ્તાન]] (મુખ્યત્વે કરાચી)માં ગુજરાતી બોલાય છે. ગુજરાતી વંશના લોકો દ્વારા દક્ષિણ એશિયાની બહાર પણ વિશ્વનાં અનેક દેશોમાં ગુજરાતી બોલાય છે. [[ઉત્તર અમેરિકા]] ખંડમાં ગુજરાતી ભાષા સૌથી ઝડપથી વિકસતી અને [[યુ.એસ.|અમેરિકા]] અને [[કેનેડા]]<nowiki/>માં સૌથી વધુ બોલાતી ભારતીય ભાષાઓમાંની એક છે. [[યુરોપ]]<nowiki/>માં ગુજરાતીઓ બ્રિટિશ દક્ષિણ એશિયન ભાષાઓ બોલનારા લોકોમાં બીજા ક્રમે છે, અને [[યુ.કે.]]<nowiki/>ના [[લંડન]]<nowiki/>માં ગુજરાતી ચોથા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે. ગુજરાતી ઉત્તર-પૂર્વીય આફ્રિકા, ખાસ કરીને [[કેન્યા]], [[યુગાન્ડા|યુગાન્ડા,]] તાન્ઝાનિયા, ઝામ્બિયા તથા [[દક્ષિણ આફ્રિકા]] સહિત [[આફ્રિકા]]નાં અન્ય દેશોમાં પણ બોલાય છે. બીજે બધે, જેમ કે [[ચીન]] (ખાસ કરીને [[હોંગકોંગ]]), [[ઈંડોનેશિયા|ઇન્ડોનેશિયા]], [[સિંગાપુર]], [[ઓસ્ટ્રેલિયા]] અને મધ્ય પૂર્વના દેશો જેમ કે બહેરીન વગેરેમાં ગુજરાતી ઓછા પ્રમાણમાં બોલાય છે. ભારતના "રાષ્ટ્રપિતા" [[મહાત્મા ગાંધી]] અને "લોખંડી પુરૂષ" [[સરદાર વલ્લભભાઈ પટેલ]]ની પ્રથમ ભાષા ગુજરાતી હતી. બીજા મહાનુભાવો કે જેમની પ્રથમ ભાષા ગુજરાતી છે અથવા હતી તેમાં [[નરસિંહ મહેતા]], [[દયાનંદ સરસ્વતી|સ્વામી દયાનંદ સરસ્વતી]], [[મોરારજી દેસાઈ]], [[ધીરુભાઈ અંબાણી]], જે.આર.ડી. ટાટા, [[નરેન્દ્ર મોદી]] અને [[મહમદ અલી ઝીણા]]નો સમાવેશ થાય છે. == ઇતિહાસ == ગુજરાતી [[સંસ્કૃત ભાષા|સંસ્કૃત]] ભાષામાંથી વિકસિત થયેલી આધુનિક ઈન્ડો-આર્યન ભાષા છે. પરંપરાગત રીતે ૩ ઐતિહાસિક તબક્કાઓ પ્રમાણે ઈન્ડો-આર્યન ભાષાઓ વચ્ચે ભેદ કરાય છે. # જૂની ઈન્ડો-આર્યન ભાષા (વેદિક અને શાસ્ત્રિય સંસ્કૃત) # મધ્યકાલીન ઈન્ડો-આર્યન ભાષા (વિવિધપ્રાકૃત અને [[અપભ્રંશ]]) # નવી ઈન્ડો-આર્યન ભાષા (આધુનિક ભાષાઓ જેમ કે [[હિંદી ભાષા|હિન્દી]], [[પંજાબી ભાષા|પંજાબી]], [[બંગાળી ભાષા|બંગાળી]] વગેરે) ગુજરાતી ભાષાને પ્રચલિત રીતે નીચેના ત્રણ ઐતિહાસિક તબક્કાઓમાં વહેંચવામાં આવે છે: === જૂની ગુજરાતી (ઈ.સ. ૧૧૦૦-૧૫૦૦) === {{main article|જૂની ગુજરાતી}} તેને "ગુજરાતી ભાખા" <!--અહીં શબ્દ "ભાખા" જ રહેવા દેવાનો છે, ’ભાષા’ નહિ.-->અથવા "ગુર્જર અપભ્રંશ" પણ કહેવામાં આવે છે. આધુનિક ગુજરાતી અને રાજસ્થાની ભાષાની પૂર્વજ એવી આ ભાષા ગુર્જર લોકો (જેઓ એ સમયે પંજાબ, રાજપુતાના, મધ્ય ભારત અને ગુજરાતના વિવિધ ભાગોમાં રહેતા હતા અને રાજ કરતા હતા) બોલતા હતા. ૧૨મી સદીમાં જ આ ભાષા સાહિત્યિક ભાષા તરીકે વપરાવા લાગી. આજની જેમ એ સમયે પણ ગુજરાતીમાં ૩ જાતિઓ હતી અને ૧૩મી સદીની આસપાસ તેનું પ્રમાણિત સ્વરૂપ વિકસિત થવા લાગ્યું. [[નરસિંહ મહેતા]] (ઈ.સ.૧૪૧૪-૧૪૮૦) ને પરંપરાગત રીતે આધુનિક ગુજરાતી કવિતાના આદ્યકવિ માનવામાં આવે છે. === મધ્યકાળની ગુજરાતી (ઈ.સ.૧૫૦૦-૧૮૦૦) === {{main article|મધ્યકાળની ગુજરાતી}} મધ્યકાળની ગુજરાતી (ઈસ.૧૫૦૦-૧૮૦૦) [[રાજસ્થાની ભાષા]] થી અલગ પડી. === આધુનિક ગુજરાતી (ઈ.સ.૧૮૦૦-અત્યારે) === શબ્દનો અંતિમ ''ə (અ)'' દૂર થવો એ મોટો ધ્વનિશાસ્ત્રીય ફેરફાર હતો, જેથી આધુનિક ગુજરાતીમાં વ્યંજનાન્ત શબ્દો છે. વ્યાકરણની દૃષ્ટિએ, નવો બહુવચન-સૂચક -''o (ઓ) પ્રત્યય/ઉચ્ચાર'' વિકસ્યો. ગુજરાતી સાહિત્ય, જે પહેલા કાવ્યને મુખ્ય સાહિત્ય રચનાનો પ્રકાર ગણતું, તેમાં ૧૯મી સદીના ત્રીજા ૨૫ વર્ષના ગાળામાં ગુજરાતી માટે શ્રેણીબદ્ધ સીમાચિહ્નો આવ્યા. == વસ્તીવિષયક અને વિતરણ == ૧૯૯૭માં લગભગ ૪.૬ કરોડ ગુજરાતી બોલનારા લોકો પૈકી ભારતમાં લગભગ ૪.૫૫ કરોડ લોકો, [[યુગાન્ડા]]માં ૧,૫૦,૦૦૦, તાંઝાનિયામાં ૫૦,૦૦૦, [[કેન્યા]]>માં ૫૦,૦૦૦ અને કરાચી, પાકિસ્તાનમાં આશરે ૧,૦૦,૦૦૦ વસતા હતા, જેમાં લાખો મેમણ જે સ્વયંની ગુજરાતી તરીકે ઓળખાણ આપતા નથી, પરંતુ ગુજરાત રાજ્યના એક પ્રદેશમાંથી આવેલા છે, તેમનો સમાવેશ થતો નથી. જો કે, પાકિસ્તાનના ગુજરાતી સમાજના નેતાઓ એવો દાવો કરે છે કે કરાચીમાં ૩૦ લાખ ગુજરાતી વક્તાઓ છે. પાકિસ્તાનમાં એ સિવાય લોઅર પંજાબમાં પણ ગુજરાતી બોલાય છે. પાકિસ્તાની ગુજરાતી કદાચિત ગામડિયાની એક ઉપબોલી છે. કેટલાક મૌરિશ્યન લોકો અને ઘણા રિયુનિયન ટાપુના લોકો ગુજરાતી વંશના છે, જેમાંના કેટલાક હજુ પણ ગુજરાતી બોલતા હોય છે. ઉત્તર અમેરિકામાં એક નોંધપાત્ર ગુજરાતી બોલનાર વસ્તી, ખાસ કરીને [[ન્યુ યોર્ક]] શહેર મહાનગર વિસ્તાર અને ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં, અસ્તિત્વ ધરાવે છે, જે અનુક્રમે ૧,૦૦,૦૦૦થી વધુ અને ૭૫,૦૦૦થી વધુ વક્તાઓ ધરાવે છે. એ સિવાય એ અમેરિકા અને કેનેડાના મોટાભાગના મહાનગર વિસ્તારોમાં પણ અસ્તિત્વમાં છે. ૨૦૧૧ની વસતિ ગણતરી મુજબ, ગ્રેટર ટૉરન્ટો વિસ્તારના ગુજરાતી સત્તરમી સૌથી વધુ બોલાતી ભાષા છે, અને હિન્દુસ્તાની (હિન્દી-ઉર્દૂ), પંજાબી અને તમિલ પછીની ચોથી સૌથી વધુ બોલાતી દક્ષિણ એશિયન ભાષા છે. યુકેમાં ૨,૦૦,૦૦૦ જેટલા ગુજરાતી બોલનારા લોકો છે, તેમાંના ઘણા લંડન વિસ્તારમાં, ખાસ કરીને ઉત્તર પશ્ચિમ લંડનમાં સ્થિત છે, અને એ ઉપરાંત બર્મિંગહામ, માન્ચેસ્ટર અને લિસેસ્ટર, કોવેન્ટ્રી, બ્રેડફોર્ડ અને લેન્કેશાયરમાં આવેલા ભૂતપૂર્વ મિલનાં શહેરોમાં પણ છે. આ સંખ્યામાં થોડા પૂર્વ આફ્રિકન ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે, જેઓ નવા સ્વતંત્ર થયેલા નિવાસી દેશોમાં (ખાસ કરીને યુગાન્ડા, જ્યાં ઇદી અમીને ૫૦,૦૦૦ એશિયનોને હાંકી કાઢ્યા હતા) ભેદભાવ અને આફ્રિકનકરણની નીતિઓ વધતા, ભવિષ્ય અને નાગરિકતાની અનિશ્ચિતતા હેઠળ હતા. તેમાંના, બ્રિટિશ પાસપોર્ટ ધરાવનારા, મોટા ભાગના યુકેમાં સ્થાયી થયા હતા. યુકેમાં વિદ્યાર્થીઓ માટે જી.સી.એસ.ઈ. વિષય તરીકે ગુજરાતી પણ ભણાવવામાં આવે છે. ગુજરાતી વંશના માતા-પિતાઓ તેમના પછી તેમની ભાષા જીવંત ન રહેવાના વિચારથી ચિંતિત છે. એક સંશોધન અભ્યાસમાં ૮૦% મલયાલી માતા-પિતાઓ એ કહ્યું કે, "બાળકો અંગ્રેજીમાં જ સુખી થશે", તેની સરખામણીમાં ૩૬% કન્નડ અને માત્ર ૧૯% ગુજરાતી માતા-પિતાઓ એ આ કહ્યું. [[ગુજરાતી લોકો]] સિવાય, ગુજરાત રાજ્યમાં રહેતા બિન-ગુજરાતી નિવાસી અને પ્રવાસીઓ પણ ગુજરાતી વક્તામાં ગણાય છે, જેમાં કચ્છીઓ (બોલી કે સાહિત્યિક ભાષા તરીકે), પારસીઓ (સ્વીકારેલી માતૃભાષા તરીકે), અને પાકિસ્તાનમાંથી આવેલા [[હિંદુ]] [[સિંધી લોકો|સિંધી]] શરણાર્થીઓનો સમાવેશ થાય છે. જ્યોર્જ એ. ગ્રિઅર્સનના 'ભારતના ભાષાશાસ્ત્રીય સર્વે'માં ભૌગોલિક વિસ્તારનું વિતરણ કરેલું છે. == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == * [https://gu.wiktionary.org/ ગુજરાતી વિક્શનરી] {{wikisource|Category:ગુજરાતી|ગુજરાતી સાહિત્ય}} {{wikiquote|શ્રેણી:ગુજરાતી કહેવતો|ગુજરાતી કહેવતો}} * [http://www.bhagavadgomandal.com/ ભગવદ્ગોમંડલ] - ગુજરાતી ભાષાનો મહાન શબ્દકોશ/વિશ્વકોશ * [https://bhagavadgomandalonline.com/ ઓનલાઇન ભગવદ્ગોમંડલ] - ગુજરાતી ભાષાનો મહાન શબ્દકોશ/વિશ્વકોશ * [https://www.gujaratilexicon.com/ ગુજરાતીલેક્સિકોન] - ઓનલાઇન શબ્દકોશ * [https://gujarativishwakosh.org/ ગુજરાતી વિશ્વકોશ] * [https://www.google.com/transliterate/ ગુગલ્ ટ્રાન્સ્લીટરેશન] - ગુગલ લિપ્યાંતરણ સેવા * [https://translate.google.com/#en|gu| ગુગલ ટ્રાન્સલેશન] - ગુગલ ભાષાંતર સેવા * [https://www.pramukhime.com/type/gujarati પ્રમુખ ટાઇપપેડ] - ઓનલાઇન ગુજરાતી સંપાદક અને અન્ય સુવિધાઓ {{ગુજરાતી ભાષા}} {{સ્ટબ}} [[શ્રેણી:ગુજરાતી સંસ્કૃતિ]] [[શ્રેણી:ભારતની ભાષાઓ]] c1am7n2j3ucxmyrcea9vdylfytq4u57 એરાલ 0 14130 902095 786901 2026-07-05T13:23:36Z ~2026-38407-62 88052 902095 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = એરાલ | state_name = ગુજરાત | district = પંચમહાલ | taluk_names = કાલોલ | latd =22.60993 | longd = 73.46264 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[માધ્યમિક શાળા]], [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેતપેદાશ | blank_value_3 = [[મકાઈ]], [[બાજરી]], [[તુવર]], [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }} '''એરાલ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્યના]] મધ્યપૂર્વ ભાગમાં આવેલા [[પંચમહાલ જિલ્લો|પંચમહાલ જિલ્લામાં]] આવેલા [[કાલોલ તાલુકો |કાલોલ તાલુકામાં]] આવેલું એક ગામ છે. એરાલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[મકાઈ]], [[તુવેર]] તેમ જ [[શાકભાજી]]ના પાકની અને ચોમાસા ડાંગર ની બોવ મોટા પ્રમાણ માં [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[માધ્યમિક શાળા]], [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.એરાઇ માતાના સ્‍થાનક હોવાથી ગામનું નામ એરાલ પડેલ છે. <br /> {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:કાલોલ તાલુકો]] gcsyk00q1n2q48gf4ypalt27dzapbqw 902104 902095 2026-07-06T10:22:09Z Dsvyas 561 902104 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = એરાલ | state_name = ગુજરાત | district = પંચમહાલ | taluk_names = કાલોલ | latd =22.60993 | longd = 73.46264 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[માધ્યમિક શાળા]], [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેતપેદાશ | blank_value_3 = [[મકાઈ]], [[બાજરી]], [[તુવર]], [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }} '''એરાલ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્યના]] મધ્યપૂર્વ ભાગમાં આવેલા [[પંચમહાલ જિલ્લો|પંચમહાલ જિલ્લામાં]] આવેલા [[કાલોલ તાલુકો |કાલોલ તાલુકામાં]] આવેલું એક ગામ છે. એરાલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[મકાઈ]], [[ડાંગર]], [[તુવેર]] તેમ જ [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[માધ્યમિક શાળા]], [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.એરાઇ માતાના સ્‍થાનક હોવાથી ગામનું નામ એરાલ પડેલ છે. {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:કાલોલ તાલુકો]] aklwslbpqg8d7uisv1vbj97fggpnrql સાબરમતી રેલ્વે સ્ટેશન 0 70780 902103 886884 2026-07-06T09:50:35Z ~2026-38249-11 88068 /* */ 902103 wikitext text/x-wiki {{Infobox station | name = [[File:Indian_Railways_Suburban_Railway_Logo.svg|100px]]<br/>{{background color|darkblue|{{font color|white|સાબરમતી રેલ્વે સ્ટેશન}}}} | type = ભારતીય રેલ્વે સ્ટેશન | style = ભારતીય રેલ્વે | image = Sabarmati Railway Station.JPG | image_caption = સાબરમતી રેલ્વે સ્ટેશન | address = સાબરમતી, [[અમદાવાદ]] (પશ્ચિમ વિભાગ), [[ગુજરાત]] | country = {{flag|India|ભારત}} | coordinates = {{coord|23|4|17|N|72|35|13|E|display=inline}} | elevation = ૫૫ મીટર | line = જયપુર-અમદાવાદ લાઇન | other = AMTS બસ સ્ટોપ 'સાબરમતી રેલ્વે સ્ટેશન', BRTS બસ સ્ટોપ 'સાબરમતી પાવરહાઉસ', 'સાબરમતી પોલીસ સ્ટેશન' અને 'મોટેરા ક્રોસ રોડ્સ', ઓટોરિક્ષા સ્ટેન્ડ | structure = પ્રમાણભૂત (જમીન પરનું સ્ટેશન) | platform = ૪ | tracks = | entrances = | parking = હા | opened = | closed = | rebuilt = ૧૩ માર્ચ ૨૦૨૧{{citation needed|date=ડિસેમ્બર ૨૦૨૧}} | electrified = હા | ADA = | code = SBIB {{Indian railway code | code = | zone = પશ્ચિમ રેલ્વે | division = અમદાવાદ }} | owned = ભારતીય રેલ્વે | operator = પશ્ચિમ રેલ્વે | status = સક્રિય | former = | passengers = | pass_year = | pass_percent = | pass_system = | map_locator = | map_type = India Ahmedabad#India3 | map_dot_label = સાબરમતી જંકશન | map_size = 300 }} '''સાબરમતી જંકશન''' એ પશ્ચિમ રેલ્વેની હેઠળ આવતું અને મુખ્ય [[અમદાવાદ રેલ્વે સ્ટેશન]]થી માત્ર ૬ કિમી દૂર આવેલું રેલ્વે સ્ટેશન છે. તે [[અમદાવાદ]] - [[મહેસાણા]] રેલ્વે લાઇન પર આવેલું જંકશન છે. સાબરમતી સ્ટેશનમાં મહેસાણા તરફ જતી ટ્રેન માટે મીટરગેજ અને અમદાવાદ તરફ જતી બધી ટ્રેન માટે બ્રોડગેજ પાટાઓ આવેલા છે. સાબરમતીના મીટરગેજ ટર્મિનસ. સાબરમતીમાં મુસાફર ટ્રેન માટે ખાસ યાર્ડ આવેલું છે. અમદાવાદ શહેરના પશ્ચિમ ભાગમાં આવેલા આ સ્ટેશનને દિલ્હી તરફ જતી ટ્રેન માટે વધારાનું ટર્મિનલ બનાવવાનો પ્રસ્તાવ મુકાયો છે. વધુમાં, અમદાવાદના વૈકલ્પિક સ્ટેશન તરીકે આ સ્ટેશનને વિકસાવાની યોજના છે.<ref>{{cite news|last1=Himanshu|first1=Kaushik|title=Sabarmati station upgrade underway {{!}} Ahmedabad News - Times of India|url=https://timesofindia.indiatimes.com/city/ahmedabad/Sabarmati-station-upgrade-underway/articleshow/44704701.cms|access-date=8 February 2021|work=The Times of India|publisher=Times of India|date=8 October 2014|language=en}}</ref> == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == * [http://www.india9.com/i9show/Sabarmati-Junction-Railway-Station-62334.htm સાબરમતી જંકશન રેલ્વે સ્ટેશન (અંગ્રેજી)] * [http://maps.msn.com/%28ggws5d55s0wf2cmmfaa5r245%29/map.aspx?lats1=23.083333&lons1=72.666667&alts1=1&regn1=2 MSN નકશો (અંગ્રેજી)]{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} * [http://indiarailinfo.com/station/map/846 સાબરમતી જંકશન રેલ્વે સ્ટેશન રેલ ઇન્ફો (અંગ્રેજી)] [[શ્રેણી:અમદાવાદ જિલ્લાનાં રેલ્વે સ્ટેશનો]] [[શ્રેણી:અમદાવાદ જિલ્લો]] k3nisgdh7vk5mcq40orz8kjpad1qel6 902107 902103 2026-07-06T10:24:56Z Dsvyas 561 [[Special:Contributions/~2026-38249-11|~2026-38249-11]] ([[User talk:~2026-38249-11|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikMistry]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. 819214 wikitext text/x-wiki {{Infobox station | name = [[File:Indian_Railways_Suburban_Railway_Logo.svg|100px]]<br/>{{background color|darkblue|{{font color|white|સાબરમતી રેલ્વે સ્ટેશન}}}} | type = ભારતીય રેલ્વે સ્ટેશન | style = ભારતીય રેલ્વે | image = Sabarmati Railway Station.JPG | image_caption = સાબરમતી રેલ્વે સ્ટેશન | address = સાબરમતી, [[અમદાવાદ]] (પશ્ચિમ વિભાગ), [[ગુજરાત]] | country = {{flag|India|ભારત}} | coordinates = {{coord|23|4|17|N|72|35|13|E|display=inline}} | elevation = ૫૫ મીટર | line = જયપુર-અમદાવાદ લાઇન | other = AMTS બસ સ્ટોપ 'સાબરમતી રેલ્વે સ્ટેશન', BRTS બસ સ્ટોપ 'સાબરમતી પાવરહાઉસ', 'સાબરમતી પોલીસ સ્ટેશન' અને 'મોટેરા ક્રોસ રોડ્સ', ઓટોરિક્ષા સ્ટેન્ડ | structure = પ્રમાણભૂત (જમીન પરનું સ્ટેશન) | platform = ૪ | tracks = | entrances = | parking = હા | opened = | closed = | rebuilt = ૧૩ માર્ચ ૨૦૨૧{{citation needed|date=ડિસેમ્બર ૨૦૨૧}} | electrified = હા | ADA = | code = SBIB {{Indian railway code | code = | zone = પશ્ચિમ રેલ્વે | division = અમદાવાદ }} | owned = ભારતીય રેલ્વે | operator = પશ્ચિમ રેલ્વે | status = સક્રિય | former = | passengers = | pass_year = | pass_percent = | pass_system = | map_locator = | map_type = India Ahmedabad#India3 | map_dot_label = સાબરમતી જંકશન | map_size = 300 }} '''સાબરમતી જંકશન''' એ પશ્ચિમ રેલ્વેની હેઠળ આવતું અને મુખ્ય [[અમદાવાદ રેલ્વે સ્ટેશન]]થી માત્ર ૬ કિમી દૂર આવેલું રેલ્વે સ્ટેશન છે. તે [[અમદાવાદ]] - [[મહેસાણા]] રેલ્વે લાઇન પર આવેલું જંકશન છે. આ સ્ટેશન [[મહાત્મા ગાંધી]] દ્વારા સ્થાપિત [[સાબરમતી આશ્રમ]] માટે વધુ પ્રખ્યાત છે. સાબરમતી સ્ટેશનમાં મહેસાણા તરફ જતી ટ્રેન માટે મીટરગેજ અને અમદાવાદ તરફ જતી બધી ટ્રેન માટે બ્રોડગેજ પાટાઓ આવેલા છે. સાબરમતીના મીટરગેજ ટર્મિનસને મહાત્મા ગાંધીની યાદગીરીમાં '''ગાંધીગ્રામ''' નામ આપવામાં આવ્યું છે. સાબરમતીમાં મુસાફર ટ્રેન માટે ખાસ યાર્ડ આવેલું છે. અમદાવાદ શહેરના પશ્ચિમ ભાગમાં આવેલા આ સ્ટેશનને દિલ્હી તરફ જતી ટ્રેન માટે વધારાનું ટર્મિનલ બનાવવાનો પ્રસ્તાવ મુકાયો છે. વધુમાં, અમદાવાદના વૈકલ્પિક સ્ટેશન તરીકે આ સ્ટેશનને વિકસાવાની યોજના છે.<ref>{{cite news|last1=Himanshu|first1=Kaushik|title=Sabarmati station upgrade underway {{!}} Ahmedabad News - Times of India|url=https://timesofindia.indiatimes.com/city/ahmedabad/Sabarmati-station-upgrade-underway/articleshow/44704701.cms|access-date=8 February 2021|work=The Times of India|publisher=Times of India|date=8 October 2014|language=en}}</ref> == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == * [http://www.india9.com/i9show/Sabarmati-Junction-Railway-Station-62334.htm સાબરમતી જંકશન રેલ્વે સ્ટેશન (અંગ્રેજી)] * [http://maps.msn.com/%28ggws5d55s0wf2cmmfaa5r245%29/map.aspx?lats1=23.083333&lons1=72.666667&alts1=1&regn1=2 MSN નકશો (અંગ્રેજી)]{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} * [http://indiarailinfo.com/station/map/846 સાબરમતી જંકશન રેલ્વે સ્ટેશન રેલ ઇન્ફો (અંગ્રેજી)] [[શ્રેણી:અમદાવાદ જિલ્લાનાં રેલ્વે સ્ટેશનો]] [[શ્રેણી:અમદાવાદ જિલ્લો]] ntm98geb0aiashwnhc1h9h2442q85tq સભ્યની ચર્ચા:Avnipatel122012 3 154645 902100 2026-07-06T03:49:01Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 902100 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Avnipatel122012}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૯:૧૯, ૬ જુલાઇ ૨૦૨૬ (IST) 5ers75qku6e1y317kcq9ca0luoovdse