વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.39.0-wmf.23 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk સુદામા ચરિત 0 2908 166868 166862 2022-08-11T16:38:19Z Meghdhanu 3380 [[Special:Contributions/43.241.193.23|43.241.193.23]] ([[User talk:43.241.193.23|talk]])એ કરેલો ફેરફાર 166862 પાછો વાળ્યો wikitext text/x-wiki <center> <big><big>'''સુદામા ચરિત'''</big></big><br /> '''[[સર્જક:પ્રેમાનંદ|પ્રેમાનંદ]]'''<br /> </center> ===અનુક્રમણિકા=== * [[સુદામા ચરિત/કડવું ૧|કડવું ૧]] * [[સુદામા ચરિત/કડવું ૨|કડવું ૨]] * [[સુદામા ચરિત/કડવું ૩|કડવું ૩]] * [[સુદામા ચરિત/કડવું ૪|કડવું ૪]] * [[સુદામા ચરિત/કડવું ૫|કડવું ૫]] * [[સુદામા ચરિત/કડવું ૬|કડવું ૬]] * [[સુદામા ચરિત/કડવું ૭|કડવું ૭]] * [[સુદામા ચરિત/કડવું ૮|કડવું ૮]] * [[સુદામા ચરિત/કડવું ૯|કડવું ૯]] * [[સુદામા ચરિત/કડવું ૧૦|કડવું ૧૦]] * [[સુદામા ચરિત/કડવું ૧૧|કડવું ૧૧]] * [[સુદામા ચરિત/કડવું ૧૨|કડવું ૧૨]] * [[સુદામા ચરિત/કડવું ૧૩|કડવું ૧૩]] * [[સુદામા ચરિત/કડવું ૧૪|કડવું ૧૪]] [[શ્રેણી:પ્રેમાનંદ]] k6y7q2bl20rxqrp3cs717ty5jwup2kg પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૬૯ 104 47000 166869 166828 2022-08-11T16:42:10Z Meghdhanu 3380 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{સ-મ|બીથોવન||૧૫૯}}<hr></noinclude> ફ્‌લોરિન્સ અને કિન્સ્કીનો ફાળો 1,800 ફ્‌લોરિન્સ હતો. 1809ના ફેબ્રુઆરીની છવ્વીસમીએ બંને પાર્ટીઓએ આ દરખાસ્ત પર મંજૂરીની મહોર મારી. પણ એની વાટાઘાટો દરમિયાન બીથોવને રાજા જેરોમની દરખાસ્ત સ્વીકારી લેવા માટે ખૂબ જ આતુરતા બતાવેલી. છેલ્લી ઘડીએ કૉન્ટ્રેક્ટમાં એવી કલમ ઉમેરવામાં આવી કે ત્રાહિત પાર્ટી તરફથી મળેલી કોઈ પણ લાંબા ગાળાની દરખાસ્ત જો બીથોવન સ્વીકારશે તો આ કૉન્ટ્રેક્ટનો આપોઆપ અંત આવશે. {{gap}}બીથોવનનો તુંડમિજાજ અને બહેરાશને ધ્યાનમાં લેતાં એવું લાગે છે કે ઑપેરાના ઑર્કેસ્ટ્રા અને કોયરને કન્ડક્ટ કરવાની જવાબદારી બીથોવન ઉઠાવી શકે એમ હતો જ નહિ. બીથોવનની નિમણૂક કરીને રાજા જેરોમ સૌથી મહાન વિદ્યમાન સંગીતકારની હાજરી વડે પોતાના દરબારની શોભાની અભિવૃદ્ધિ કરવા માંગતો હતો. બીથોવને ત્યાં ક્વચિત્ પિયાનોવાદન કરવા સિવાય કોઈ જવાબદારી નિભાવવાની હતી નહિ. {{gap}}આખરે બીથોવનના એક શિષ્યને રાજા જેરોમે એ જ દરખાસ્ત થોડા ઓછા પગારે આપી. દરખાસ્ત સ્વીકારતાં પહેલાં એ બિચારો શિષ્ય તો ગુરુ પાસે પૂછીને ખાતરી કરવા આવ્યો કે એ દરખાસ્તને ગુરુએ ખરેખર ઠુકરાવી છે કે નહિ. સાથે સાથે એણે ગુરુની સલાહ પણ માંગી. ક્યાંય સુધી ચુપકીદી સેવ્યા પછી ઉપેક્ષાવૃત્તિ અને અહંકારભર્યા સ્વરમાં બીથોવન તાડૂક્યો : “ઓહ ! શું તને એમ લાગે છે કે મને મળવાપાત્ર પદ પર તું બિરાજવા માટે કાબેલ છે?” પોતાના પ્રશ્નનો જવાબ નહિ મળતાં શિષ્યે આખી પરિસ્થિતિ સમજાવી ત્યારે બીથોવન બોલ્યો, “મને તો એમ કે તું મારી પૂંઠ પાછળ આ પદ હાંસલ કરવા માંગે છે !” શિષ્ય જવાબ આપ્યો, “તમારી સંમતિ વગર હું આ પદ ગ્રહણ કરી શકું નહિ.” આખરે શિષ્યને આ પદ મળે તે માટે બીથોવને તજવીજ કરવા માંડી. પણ ત્યાં સુધીમાં તો<noinclude></noinclude> ijk9qud1t0wa8s40xeggxfif06scutk 166870 166869 2022-08-11T16:42:25Z Meghdhanu 3380 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{સ-મ|બીથોવન||૧૫૯}}<hr></noinclude>ફ્‌લોરિન્સ અને કિન્સ્કીનો ફાળો 1,800 ફ્‌લોરિન્સ હતો. 1809ના ફેબ્રુઆરીની છવ્વીસમીએ બંને પાર્ટીઓએ આ દરખાસ્ત પર મંજૂરીની મહોર મારી. પણ એની વાટાઘાટો દરમિયાન બીથોવને રાજા જેરોમની દરખાસ્ત સ્વીકારી લેવા માટે ખૂબ જ આતુરતા બતાવેલી. છેલ્લી ઘડીએ કૉન્ટ્રેક્ટમાં એવી કલમ ઉમેરવામાં આવી કે ત્રાહિત પાર્ટી તરફથી મળેલી કોઈ પણ લાંબા ગાળાની દરખાસ્ત જો બીથોવન સ્વીકારશે તો આ કૉન્ટ્રેક્ટનો આપોઆપ અંત આવશે. {{gap}}બીથોવનનો તુંડમિજાજ અને બહેરાશને ધ્યાનમાં લેતાં એવું લાગે છે કે ઑપેરાના ઑર્કેસ્ટ્રા અને કોયરને કન્ડક્ટ કરવાની જવાબદારી બીથોવન ઉઠાવી શકે એમ હતો જ નહિ. બીથોવનની નિમણૂક કરીને રાજા જેરોમ સૌથી મહાન વિદ્યમાન સંગીતકારની હાજરી વડે પોતાના દરબારની શોભાની અભિવૃદ્ધિ કરવા માંગતો હતો. બીથોવને ત્યાં ક્વચિત્ પિયાનોવાદન કરવા સિવાય કોઈ જવાબદારી નિભાવવાની હતી નહિ. {{gap}}આખરે બીથોવનના એક શિષ્યને રાજા જેરોમે એ જ દરખાસ્ત થોડા ઓછા પગારે આપી. દરખાસ્ત સ્વીકારતાં પહેલાં એ બિચારો શિષ્ય તો ગુરુ પાસે પૂછીને ખાતરી કરવા આવ્યો કે એ દરખાસ્તને ગુરુએ ખરેખર ઠુકરાવી છે કે નહિ. સાથે સાથે એણે ગુરુની સલાહ પણ માંગી. ક્યાંય સુધી ચુપકીદી સેવ્યા પછી ઉપેક્ષાવૃત્તિ અને અહંકારભર્યા સ્વરમાં બીથોવન તાડૂક્યો : “ઓહ ! શું તને એમ લાગે છે કે મને મળવાપાત્ર પદ પર તું બિરાજવા માટે કાબેલ છે?” પોતાના પ્રશ્નનો જવાબ નહિ મળતાં શિષ્યે આખી પરિસ્થિતિ સમજાવી ત્યારે બીથોવન બોલ્યો, “મને તો એમ કે તું મારી પૂંઠ પાછળ આ પદ હાંસલ કરવા માંગે છે !” શિષ્ય જવાબ આપ્યો, “તમારી સંમતિ વગર હું આ પદ ગ્રહણ કરી શકું નહિ.” આખરે શિષ્યને આ પદ મળે તે માટે બીથોવને તજવીજ કરવા માંડી. પણ ત્યાં સુધીમાં તો<noinclude></noinclude> i5osfa1x9dyoqcejxa1zq0glyyd4799 પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૭૦ 104 47001 166863 166547 2022-08-11T16:23:02Z Amvaishnav 156 /* Proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{સ-મ|૧૬૦||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude> ઘણું મોડું થઈ ચૂકેલું; કારણ કે એ પદ તો બીજા કોઈને મળી ચૂકેલું. '''મુશ્કેલીઓ''' {{gap}}1809ના મેમાં ફ્રેંચ લશ્કર વિયેના તરફ આગળ ધપી રહ્યું હતું; અને બારમીએ તો એણે શહેરને ઘેરી લીધું. બીથોવનનો શિષ્ય, આશ્રયદાતા અને વિયેનાનો રાજા આર્ચચૂક રુડૉલ્ફ એની માતા વિયેનાની સામ્રાજ્ઞીને લઈને વિયેના છોડી ભાગી ગયો. વિખૂટા પડવાની વિરહવેદના બીથોવને સોનાટા ‘લ એદીયુ લાબ્સાંસ એ લા રિતૂ'(Les Adieux L'Absence ef le Rettour)માં વ્યક્ત કરી. આ સોનાટા ‘ફૅરવેલ' નામે પ્રસિદ્ધ થયો. 1810ના જાન્યુઆરીની ત્રીસમીએ એ રાજા વિયેના પાછો આવ્યો. ફ્રાંસ જોડે ઘર્ષણ થવાને કારણે એને પૈસાની તંગી ઊભી થયેલી, એની સીધી અસર બીથોવન પર પડી. એનું વર્ષાસન 4,000 ફ્લોરિન્સથી ઘટીને 1,691 ફ્લોરિન્સ થઈ ગયું ! અને પછી તો એ એથી પણ ઘટી ગયું ! કિન્સ્કીએ પોતાનો ફાળો આપવો સદંતર બંધ કરેલો અને પછી એ ઘોડા પરથી ફેંકાઈ જતાં મરણ પામ્યો. પોતાની બાકી નીકળતી રકમ માટે બીથોવને એના એસ્ટેટ પર દાવો માંડ્યો. 1812થી 1815 સુધી કિન્સ્કી પાસેથી મળવાપાત્ર રકમ બીથોવનને મળી નહોતી. પણ કિન્સ્કીની એસ્ટેટ કોર્ટે લિક્વિડેશન માટે હાથ પર લીધેલી એટલે કોર્ટના ફેંસલા પછી જ બીથોવનને મળવાપાત્ર કોઈ રકમ મળી શકે. બીજો આશ્રયદાતા લોબ્કોવીટ્ઝ પણ નાદાર થઈ જતાં એની પાસેથી પણ 1811થી 1815 સુધી બીથોવનને એક કાણી કોડી મળેલી નહિ. પોતાની ટેવ મુજબ બીથોવને બહાવરા બનીને બડબડાટ શરૂ કરી દીધો અને લોબ્કોવીટ્ઝને ‘રાસ્કલ’ ગાળ વડે નવાજ્યો. '''દોઢડહાપણ''' {{gap}}બીથોવનની એક નબળાઈ પોતાના ભાઈઓના અંગત જીવનમાં દોઢડહાપણ કરવાની હતી. 1812ની પાનખરમાં એણે<noinclude></noinclude> h8s7rl3k7gfofmm344igapnqx2p6vui 166871 166863 2022-08-11T16:47:34Z Meghdhanu 3380 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{સ-મ|૧૬૦||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude>ઘણું મોડું થઈ ચૂકેલું; કારણ કે એ પદ તો બીજા કોઈને મળી ચૂકેલું. '''મુશ્કેલીઓ''' {{gap}}1809ના મેમાં ફ્રેંચ લશ્કર વિયેના તરફ આગળ ધપી રહ્યું હતું; અને બારમીએ તો એણે શહેરને ઘેરી લીધું. બીથોવનનો શિષ્ય, આશ્રયદાતા અને વિયેનાનો રાજા આર્ચડ્યૂક રુડૉલ્ફ એની માતા વિયેનાની સામ્રાજ્ઞીને લઈને વિયેના છોડી ભાગી ગયો. વિખૂટા પડવાની વિરહવેદના બીથોવને સોનાટા ‘લ એદીયુ લાબ્સાંસ એ લા રિતૂ'(Les Adieux L’Absence ef le Rettour)માં વ્યક્ત કરી. આ સોનાટા ‘ફૅરવેલ’ નામે પ્રસિદ્ધ થયો. 1810ના જાન્યુઆરીની ત્રીસમીએ એ રાજા વિયેના પાછો આવ્યો. ફ્રાંસ જોડે ઘર્ષણ થવાને કારણે એને પૈસાની તંગી ઊભી થયેલી, એની સીધી અસર બીથોવન પર પડી. એનું વર્ષાસન 4,000 ફ્‌લોરિન્સથી ઘટીને 1,691 ફ્‌લોરિન્સ થઈ ગયું ! અને પછી તો એ એથી પણ ઘટી ગયું ! કિન્સ્કીએ પોતાનો ફાળો આપવો સદંતર બંધ કરેલો અને પછી એ ઘોડા પરથી ફેંકાઈ જતાં મરણ પામ્યો. પોતાની બાકી નીકળતી રકમ માટે બીથોવને એના એસ્ટેટ પર દાવો માંડ્યો. 1812થી 1815 સુધી કિન્સ્કી પાસેથી મળવાપાત્ર રકમ બીથોવનને મળી નહોતી. પણ કિન્સ્કીની એસ્ટેટ કોર્ટે લિક્વિડેશન માટે હાથ પર લીધેલી એટલે કોર્ટના ફેંસલા પછી જ બીથોવનને મળવાપાત્ર કોઈ રકમ મળી શકે. બીજો આશ્રયદાતા લોબ્કોવીટ્ઝ પણ નાદાર થઈ જતાં એની પાસેથી પણ 1811થી 1815 સુધી બીથોવનને એક કાણી કોડી મળેલી નહિ. પોતાની ટેવ મુજબ બીથોવને બહાવરા બનીને બડબડાટ શરૂ કરી દીધો અને લોબ્કોવીટ્ઝને ‘રાસ્કલ’ ગાળ વડે નવાજ્યો. '''દોઢડહાપણ''' {{gap}}બીથોવનની એક નબળાઈ પોતાના ભાઈઓના અંગત જીવનમાં દોઢડહાપણ કરવાની હતી. 1812ની પાનખરમાં એણે<noinclude></noinclude> e0mlilmtz0uo9eqtp21c6we2nojdece પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૭૧ 104 47002 166864 166548 2022-08-11T16:25:50Z Amvaishnav 156 /* Proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{સ-મ|બીથોવન||૧૬૧}}<hr></noinclude> ભરેલા એક પગલાની દૂરગામી અસર એની પર પડી. એ વર્ષે એના પાંત્રીસ વરસની ઉંમરના કેમિસ્ટ ઍન્ડ ડ્રગિસ્ટ ભાઈ જોહાને લિન્ઝ નગરમાં પોતાની માલિકીના વિશાળ મકાનમાંથી થોડા ઓરડા વિયેનાના એક ડૉક્ટરને ભાડે આપેલા. ત્યાં એ ડૉક્ટર એની સાળી થેરિસા ઓબર્મેયર સાથે રહેતો હતો. આ છોકરી અત્યંત આકર્ષક હતી. એણે જોહાનના ઘરની દેખરેખ રાખવાનું હાઉસકીપિન્ગનું કામ શરૂ કર્યું. જોહાને એના પ્રત્યે જબરજસ્ત ખેંચાણ અનુભવ્યું અને પછી તો એ બંને લગ્ન વગર જ સાથે રહેવા લાગ્યાં. આ સમાચાર મળતાં જ બીથોવને તરત જ લિન્ઝ આવી જઈને આ સંબંધનો તત્કાળ અંત લાવવા હુકમ કર્યો. સ્વાભાવિક જ, મહાન સંગીતકારનો હુકમ જોહાનને પસંદ પડ્યો નહિ. પણ જોહાનના વિરોધથી વીફરેલા બીથોવને લિન્ઝના બિશપ, મ્યુનિસિપાલિટીના વડા તેમ જ પોલીસ અધિકારી સમક્ષ જઈ ફરિયાદ કરી એટલું જ નહિ, એ તો પોલીસ પાસેથી એવો હુકમ કઢાવીને જ જંપ્યો કે એ છોકરી જો અમુક સમયમાં લિન્ઝ નગરનો ત્યાગ કરે નહિ તો પોલીસ એને તગેડી મૂકે ! બંને ભાઈઓ બાખડી પડ્યા. પોતાની મનગમતી આ છોકરી જોડે જોહાન એ વર્ષે નવેમ્બરની આઠમીએ પરણી ગયો. હાર સ્વીકારીને નીચી મૂંડીએ બીથોવન વિયેના પાછો ફર્યો. પણ દુર્ભાગ્યે આ લગ્ન સુખી નીવડ્યું નહિ ! એ માટે એ બીથોવન પર દોષનો ટોપલો ઢોળતો રહ્યો કે એણે જ પોતાને એ છોકરી જોડે પરણી જવા માટે મજબૂર કર્યો ! '''બ્રિટન''' {{gap}}1813માં બીથોવને બ્રિટન જઈ સ્થિર થવા વિચારેલું એની પાછળ બે કારણો હતાં. જર્મની અને વિયેના યુદ્ધમાં ફસાયેલાં હોવાથી એનું વર્ષાસન સાવ જ ઘટી ગયું હતું અને બીજું કે બ્રિટનમાં એની પ્રતિષ્ઠા મોટી હોવાને કારણે ત્યાં સારી કમાણીની આશા હતી.<noinclude></noinclude> lm5nta36wx87xnwh48vzjxxh5o0erwb 166872 166864 2022-08-11T16:50:03Z Meghdhanu 3380 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{સ-મ|બીથોવન||૧૬૧}}<hr></noinclude> ભરેલા એક પગલાની દૂરગામી અસર એની પર પડી. એ વર્ષે એના પાંત્રીસ વરસની ઉંમરના કેમિસ્ટ ઍન્ડ ડ્રગિસ્ટ ભાઈ જોહાને લિન્ઝ નગરમાં પોતાની માલિકીના વિશાળ મકાનમાંથી થોડા ઓરડા વિયેનાના એક ડૉક્ટરને ભાડે આપેલા. ત્યાં એ ડૉક્ટર એની સાળી થેરિસા ઓબર્મેયર સાથે રહેતો હતો. આ છોકરી અત્યંત આકર્ષક હતી. એણે જોહાનના ઘરની દેખરેખ રાખવાનું હાઉસકીપિન્ગનું કામ શરૂ કર્યું. જોહાને એના પ્રત્યે જબરજસ્ત ખેંચાણ અનુભવ્યું અને પછી તો એ બંને લગ્ન વગર જ સાથે રહેવા લાગ્યાં. આ સમાચાર મળતાં જ બીથોવને તરત જ લિન્ઝ આવી જઈને આ સંબંધનો તત્કાળ અંત લાવવા હુકમ કર્યો. સ્વાભાવિક જ, મહાન સંગીતકારનો હુકમ જોહાનને પસંદ પડ્યો નહિ. પણ જોહાનના વિરોધથી વીફરેલા બીથોવને લિન્ઝના બિશપ, મ્યુનિસિપાલિટીના વડા તેમ જ પોલીસ અધિકારી સમક્ષ જઈ ફરિયાદ કરી એટલું જ નહિ, એ તો પોલીસ પાસેથી એવો હુકમ કઢાવીને જ જંપ્યો કે એ છોકરી જો અમુક સમયમાં લિન્ઝ નગરનો ત્યાગ કરે નહિ તો પોલીસ એને તગેડી મૂકે ! બંને ભાઈઓ બાખડી પડ્યા. પોતાની મનગમતી આ છોકરી જોડે જોહાન એ વર્ષે નવેમ્બરની આઠમીએ પરણી ગયો. હાર સ્વીકારીને નીચી મૂંડીએ બીથોવન વિયેના પાછો ફર્યો. પણ દુર્ભાગ્યે આ લગ્ન સુખી નીવડ્યું નહિ ! એ માટે એ બીથોવન પર દોષનો ટોપલો ઢોળતો રહ્યો કે એણે જ પોતાને એ છોકરી જોડે પરણી જવા માટે મજબૂર કર્યો ! '''બ્રિટન''' {{gap}}1813માં બીથોવને બ્રિટન જઈ સ્થિર થવા વિચારેલું એની પાછળ બે કારણો હતાં. જર્મની અને વિયેના યુદ્ધમાં ફસાયેલાં હોવાથી એનું વર્ષાસન સાવ જ ઘટી ગયું હતું અને બીજું કે બ્રિટનમાં એની પ્રતિષ્ઠા મોટી હોવાને કારણે ત્યાં સારી કમાણીની આશા હતી. {{nop}}<noinclude></noinclude> qnkda6hlabkvmo2ykvph347r848jdgh પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૭૨ 104 47003 166865 166563 2022-08-11T16:29:14Z Amvaishnav 156 /* Proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{સ-મ|૧૬૨||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude> {{gap}}એ દિવસોમાં સંગીત માટે સમયમાપક યંત્ર મેટ્રોનોમેનો શોધક માઇલ્ઝેલ જાણીતો થયેલો. એ યંત્રવિદ્યામાં નિપુણ હતો. તાજેતરમાં એણે ‘પેનહાર્મોનિયમ' શોધેલું. એ યંત્રમાં ચક્કર ચક્કર ફરતા ચામડામાંથી બનેલા નળાકાર ઢોલ ઉપર યાંત્રિક રીતે ફટકારતી લાકડીઓથી સંગીત નીપજતું. સંગીતની વિશેષ સૂઝ નહિ ધરાવતી સીધીસાદી જનતાને આ વાજિંત્ર ખૂબ પસંદ પડેલું ! એની ઉપર ઘણીબધી લોકપ્રિય કૃતિઓ વગાડવામાં આવતી. માઇલ્ઝેલને વિચાર આવ્યો કે જમાનાનો સૌથી મહાન સંગીતકાર શા માટે આ યંત્ર માટે કોઈ કૃતિ રચી આપે નહિ ? એણે બીથોવનને વિનંતી કરી અને બીથોવને એવી કૃતિ લખી પણ આપી. {{gap}}1813માં એવામાં જ બ્રિટનનો વેલિન્ગ્ટન વિત્તોરિયાનું યુદ્ધ જીતેલો એટલે બ્રિટનમાં પનાહ મેળવવા માટે આતુર બીથોવને લખેલી કૃતિનું નામ રાખ્યું : “વેલિગ્ટન્સ વિક્ટરી', જે પછીથી ‘ધ બૅટલ ઑફ વિત્તોરિયા’ નામથી જાણીતી બની. બ્રિટિશ નાગરિકોને ખુશ કરવા માટે બીથોવને એમાં બ્રિટિશ રાષ્ટ્રગીતો ‘ગૉડ સેવ ધ કિંગ’ તથા ‘રૂલ બ્રિટાનિયા’ને સમાવી લીધાં ! માઇલ્ઝેલને પણ આ કૃતિ ગમી ગઈ કારણ કે એમાંથી બ્રિટનમાં ધંધાદારી સફળતા મળી ! વિયેનામાં પણ આ કૃતિ લોકપ્રિય બની. પણ પછીના મહિનાઓમાં બીથોવન અને માઇલ્ઝેલ બાખડી પડ્યા. એનું કારણ તો જાણવા મળતું નથી પણ માઇલ્ઝેલ પર બીથોવને કોર્ટમાં છેતરપિંડીનો કેસ ઠોકી દીધો. થોડાં વરસો પછી બંને ઠંડા પડ્યા અને કેસ દાખલ કરવાને લીધે બીથોવનને જે કાંઈ ખર્ચો થયેલો એનો અડધો ભાગ માઇલ્ઝલે એને ચૂકવી આપ્યો; અને એ મામલા ઉપર કાયમ માટે પૂર્ણવિરામ મૂકી દીધું. માઇલ્ઝેલ સાથે લંડન જવાનો બીથોવન માટે હવે પ્રશ્ન જ રહેલો નહિ.<noinclude></noinclude> duklcao08f5m6tsyrix9thdastmr9b5 166873 166865 2022-08-11T16:54:42Z Meghdhanu 3380 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{સ-મ|૧૬૨||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude> {{gap}}એ દિવસોમાં સંગીત માટે સમયમાપક યંત્ર મેટ્રોનોમેનો શોધક માઇલ્ઝેલ જાણીતો થયેલો. એ યંત્રવિદ્યામાં નિપુણ હતો. તાજેતરમાં એણે ‘પેનહાર્મોનિયમ' શોધેલું. એ યંત્રમાં ચક્કર ચક્કર ફરતા ચામડામાંથી બનેલા નળાકાર ઢોલ ઉપર યાંત્રિક રીતે ફટકારતી લાકડીઓથી સંગીત નીપજતું. સંગીતની વિશેષ સૂઝ નહિ ધરાવતી સીધીસાદી જનતાને આ વાજિંત્ર ખૂબ પસંદ પડેલું ! એની ઉપર ઘણીબધી લોકપ્રિય કૃતિઓ વગાડવામાં આવતી. માઇલ્ઝેલને વિચાર આવ્યો કે જમાનાનો સૌથી મહાન સંગીતકાર શા માટે આ યંત્ર માટે કોઈ કૃતિ રચી આપે નહિ ? એણે બીથોવનને વિનંતી કરી અને બીથોવને એવી કૃતિ લખી પણ આપી. {{gap}}1813માં એવામાં જ બ્રિટનનો વેલિન્ગ્ટન વિત્તોરિયાનું યુદ્ધ જીતેલો એટલે બ્રિટનમાં પનાહ મેળવવા માટે આતુર બીથોવને લખેલી કૃતિનું નામ રાખ્યું : ‘વેલિન્ગ્ટન્સ વિક્ટરી’, જે પછીથી ‘ધ બૅટલ ઑફ વિત્તોરિયા’ નામથી જાણીતી બની. બ્રિટિશ નાગરિકોને ખુશ કરવા માટે બીથોવને એમાં બ્રિટિશ રાષ્ટ્રગીતો ‘ગૉડ સેવ ધ કિંગ’ તથા ‘રૂલ બ્રિટાનિયા’ને સમાવી લીધાં ! માઇલ્ઝેલને પણ આ કૃતિ ગમી ગઈ કારણ કે એમાંથી બ્રિટનમાં ધંધાદારી સફળતા મળી ! વિયેનામાં પણ આ કૃતિ લોકપ્રિય બની. પણ પછીના મહિનાઓમાં બીથોવન અને માઇલ્ઝેલ બાખડી પડ્યા. એનું કારણ તો જાણવા મળતું નથી પણ માઇલ્ઝેલ પર બીથોવને કોર્ટમાં છેતરપિંડીનો કેસ ઠોકી દીધો. થોડાં વરસો પછી બંને ઠંડા પડ્યા અને કેસ દાખલ કરવાને લીધે બીથોવનને જે કાંઈ ખર્ચો થયેલો એનો અડધો ભાગ માઇલ્ઝલે એને ચૂકવી આપ્યો; અને એ મામલા ઉપર કાયમ માટે પૂર્ણવિરામ મૂકી દીધું. માઇલ્ઝેલ સાથે લંડન જવાનો બીથોવન માટે હવે પ્રશ્ન જ રહેલો નહિ. {{nop}}<noinclude></noinclude> g4psry7hpugam1yldpkxc4hyxh9c957 પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૭૩ 104 47004 166866 166564 2022-08-11T16:32:41Z Amvaishnav 156 /* Proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{સ-મ|બીથોવન||૧૬૩}}<hr></noinclude> '''આળસ કે લુચ્ચાઈ ?''' {{gap}}1815ના ફેબ્રુઆરીમાં સર જ્યૉર્જ સ્માર્ટે લંડનમાં ઑર્કેસ્ટ્રા માટેની બીથોવનની કૃતિઓ ‘ધ માઉન્ટ ઑફ ઑલિવ્ઝ' અને ધ બૅટલ ઑફ વિત્તોરિયા'ને કન્ડક્ટ કરી. એ બંને કૃતિઓ બ્રિટિશ શ્રોતાઓમાં પ્રિય થઈ પડી અને સ્માર્ટને એમાંથી 1,000 પાઉન્ડનો ચોખ્ખો નફો થયો. લંડન ફિલ્હાર્મોનિક ઑર્કેસ્ટ્રા માટે ત્રણ નવા કૉન્સર્ટ ઑવર્ચર્સ લખી આપવા માટે એણે બીથોવનને કાગળ લખીને જણાવ્યું. આ માટે બીથોવનને કુલ 75 ગીની ચૂકવાશે એ પણ જણાવ્યું. પણ ત્રણ નવા ઑવર્ચર્સ લખી મોકલવાને બદલે બીથોવને પોતાની કારકિર્દીના પ્રારંભમાં લખેલા ત્રણ જૂનાં ઑવર્ચર્સ (‘કિંગ સ્ટેફાન’, ધરુઈન્સ ઑફ ઍથેન્સ’ અને ‘નેમેસ્ફિયર') મોકલી આપ્યાં ! પોતાની ત્રીજી, પાંચમી અને છઠ્ઠી સિમ્ફનીઓ જેવી પ્રગલ્ભ, પ્રબુદ્ધ અને પક્વ કૃતિઓથી બ્રિટનમાં ખ્યાતનામ બનેલા બીથોવન માટે આ પગલું આત્મઘાતક અને નાલેશીભર્યું હતું ! આરંભકાલીન એ કૃતિઓમાં બીથોવનના સંગીતની વિશિષ્ટ છાપ સદંતર ગેરહાજર હતી. હવે જે ઊંચાઈએ એ પહોંચેલો એ જોતાં આ કૃતિઓ સાવ ઊતરતી કક્ષાની 'શિખાઉ’ હતી. સર જ્યૉર્જ સ્માર્ટ અને લંડન ફિલ્હાર્મોનિક સોસાયટીના સભ્યો ક્રોધે ભરાયા; અને એમણે પેલી જૂની કૃતિઓ વગાડવામાં કોઈ દિલચસ્પી લીધી નહિ. '''વધુ અરુચિકર પ્રસંગો''' {{gap}}બ્રિટિશ નાગરિકો સાથે ધંધો કરવાથી એને ભલે નાણાકીય દૃષ્ટિએ ખરેખર ફાયદો થયો, પણ એથી બ્રિટિશ નાગરિકોને તેને માટે કોઈ માનની લાગણી થઈ નહિ, 1816માં બ્રિટિશ પ્રકાશક બિર્ચેલે તેના ‘સોનાટા ઇન G માઇનોર ફૉર વાયોલિન', સાતમી સિમ્ફની અને 'ધ બૅટલ ઑફ વિત્તોરિયા'ના પિયાનો માટેના અનુવાદના બ્રિટન પૂરતા પ્રકાશનના હક્ક તેની પાસેથી 65 પાઉન્ડમાં<noinclude></noinclude> 2m8zob1saps5u1wdm6gpgwi5o34pdle 166874 166866 2022-08-11T17:02:09Z Meghdhanu 3380 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{સ-મ|બીથોવન||૧૬૩}}<hr></noinclude> '''આળસ કે લુચ્ચાઈ ?''' {{gap}}1815ના ફેબ્રુઆરીમાં સર જ્યૉર્જ સ્માર્ટે લંડનમાં ઑર્કેસ્ટ્રા માટેની બીથોવનની કૃતિઓ ‘ધ માઉન્ટ ઑફ ઑલિવ્ઝ' અને ‘ધ બૅટલ ઑફ વિત્તોરિયા’ને કન્ડક્ટ કરી. એ બંને કૃતિઓ બ્રિટિશ શ્રોતાઓમાં પ્રિય થઈ પડી અને સ્માર્ટને એમાંથી 1,000 પાઉન્ડનો ચોખ્ખો નફો થયો. લંડન ફિલ્હાર્મોનિક ઑર્કેસ્ટ્રા માટે ત્રણ નવા કૉન્સર્ટ ઑવર્ચર્સ લખી આપવા માટે એણે બીથોવનને કાગળ લખીને જણાવ્યું. આ માટે બીથોવનને કુલ 75 ગીની ચૂકવાશે એ પણ જણાવ્યું. પણ ત્રણ નવા ઑવર્ચર્સ લખી મોકલવાને બદલે બીથોવને પોતાની કારકિર્દીના પ્રારંભમાં લખેલા ત્રણ જૂનાં ઑવર્ચર્સ (‘કિંગ સ્ટેફાન’, ‘ધ રુઈન્સ ઑફ ઍથેન્સ’ અને ‘નેમેસ્ફિયર’) મોકલી આપ્યાં ! પોતાની ત્રીજી, પાંચમી અને છઠ્ઠી સિમ્ફનીઓ જેવી પ્રગલ્ભ, પ્રબુદ્ધ અને પક્વ કૃતિઓથી બ્રિટનમાં ખ્યાતનામ બનેલા બીથોવન માટે આ પગલું આત્મઘાતક અને નાલેશીભર્યું હતું ! આરંભકાલીન એ કૃતિઓમાં બીથોવનના સંગીતની વિશિષ્ટ છાપ સદંતર ગેરહાજર હતી. હવે જે ઊંચાઈએ એ પહોંચેલો એ જોતાં આ કૃતિઓ સાવ ઊતરતી કક્ષાની ‘'શિખાઉ’ હતી. સર જ્યૉર્જ સ્માર્ટ અને લંડન ફિલ્હાર્મોનિક સોસાયટીના સભ્યો ક્રોધે ભરાયા; અને એમણે પેલી જૂની કૃતિઓ વગાડવામાં કોઈ દિલચસ્પી લીધી નહિ. '''વધુ અરુચિકર પ્રસંગો''' {{gap}}બ્રિટિશ નાગરિકો સાથે ધંધો કરવાથી એને ભલે નાણાકીય દૃષ્ટિએ ખરેખર ફાયદો થયો, પણ એથી બ્રિટિશ નાગરિકોને તેને માટે કોઈ માનની લાગણી થઈ નહિ, 1816માં બ્રિટિશ પ્રકાશક બિર્ચેલે તેના ‘સોનાટા ઇન G માઇનોર ફૉર વાયોલિન’, સાતમી સિમ્ફની અને ‘ધ બૅટલ ઑફ વિત્તોરિયા’ના પિયાનો માટેના અનુવાદના બ્રિટન પૂરતા પ્રકાશનના હક્ક તેની પાસેથી 65 પાઉન્ડમાં<noinclude></noinclude> 3n0h2yl7uv6wnalctd9ohe49b559lzu પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૭૪ 104 47005 166867 166565 2022-08-11T16:35:14Z Amvaishnav 156 /* Proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{સ-મ|૧૬૪||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude> ખરીદી લેવાનું નક્કી કર્યું. પણ આ ઍગ્રીમેન્ટ ઉપર સહી કરવાને બદલે બીથોવને સાત પાઉન્ડ વધુ માંગ્યા. બિર્ચેલે પાંચ પાઉન્ડ ઉમેરીને સિત્તેર પાઉન્ડ બીથોવનને મોકલી આપ્યા. પણ આ પ્રસંગથી બ્રિટિશ નાગરિકોમાં બીથોવનની શાખ ઘટી ગઈ. બીથોવનના ભક્ત બ્રિટિશ પિયાનિસ્ટ નીટે બીથોવનની કૃતિઓના પ્રકાશન માટે બ્રિટિશ પ્રકાશકોનો સંપર્ક કર્યો ત્યારે તેને રોકડું પરખાવી દેવામાં આવ્યું, “આપ મહેરબાની કરીને બીથોવનની કોઈ પણ કૃતિ અમારી સામે ધરશો જ નહિ !' {{gap}}1817ના ગ્રીષ્મમાં લંડન ફિલ્હાર્મોનિક સોસાયટીએ બીથોવનના લંડન સ્થિત શિષ્ય રીસ મારફતે એનો ફરી સંપર્ક કરી બે નવી સિમ્ફનીઓ માંગી. એણે આવતા શિયાળા સુધીમાં એ બંને લખી આપવાની હતી. બે સિમ્ફનીસર્જન માટે કુલ 200 ગીની અને લંડન આવવા-જવાના પ્રવાસભથ્થા માટે આ ઉપરાંત બીજી 100 ગીની એમ કુલ 300 ગીની ચૂકવવાની સોસાયટીએ દરખાસ્ત કરી. પણ આ કુલ 300 ગીની ઉપરાંત બીથોવને બીજી 100 ગીની માંગી. અને એ 400 ગીનીમાંથી 150 ગીની ઍડ્વાન્સ માંગી. પણ બીથોવનની આ માંગણી ઠુકરાવીને સોસાયટીએ તો જૂની દરખાસ્તને જ દોહરાવી. અને બીથોવને એ સ્વીકારી લેવી પડી. પણ બે નવી સિમ્ફનીઓ નવમી અને દસમી લખી આપવાને બદલે એણે પિયાનો સોનાટા ઇન B ફૂલૅટ (ઓપસ 106) લખી મોકલ્યો. '''ગરીબીનાં ગાણાં''' {{gap}}એ હંમેશાં પોતાની ગરીબીનાં ગાણાં ઢોલનગારાં પીટીને ગાતો. એને એમાં આનંદ આવતો. પણ સાચી પરિસ્થિતિ કંઈક જુદી જ હતી. એ ગરીબ નહોતો જ. કિન્સ્કીના અવસાન પછી એની જાગીરના લિક્વિડેટર્સે 1815માં બીથોવનને 2,479 લોરિન્સની બાકી રહેલી રકમ ચૂકવી દીધેલી અને ઉપરાંત એને 1,200 ફ્લોરિન્સનું વર્ષાસન<noinclude></noinclude> pmnmp1s0ygg7ke1t526a5dfnrxnci4b 166875 166867 2022-08-11T17:06:24Z Meghdhanu 3380 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{સ-મ|૧૬૪||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude> ખરીદી લેવાનું નક્કી કર્યું. પણ આ ઍગ્રીમેન્ટ ઉપર સહી કરવાને બદલે બીથોવને સાત પાઉન્ડ વધુ માંગ્યા. બિર્ચેલે પાંચ પાઉન્ડ ઉમેરીને સિત્તેર પાઉન્ડ બીથોવનને મોકલી આપ્યા. પણ આ પ્રસંગથી બ્રિટિશ નાગરિકોમાં બીથોવનની શાખ ઘટી ગઈ. બીથોવનના ભક્ત બ્રિટિશ પિયાનિસ્ટ નીટે બીથોવનની કૃતિઓના પ્રકાશન માટે બ્રિટિશ પ્રકાશકોનો સંપર્ક કર્યો ત્યારે તેને રોકડું પરખાવી દેવામાં આવ્યું, “આપ મહેરબાની કરીને બીથોવનની કોઈ પણ કૃતિ અમારી સામે ધરશો જ નહિ !” {{gap}}1817ના ગ્રીષ્મમાં લંડન ફિલ્હાર્મોનિક સોસાયટીએ બીથોવનના લંડન સ્થિત શિષ્ય રીસ મારફતે એનો ફરી સંપર્ક કરી બે નવી સિમ્ફનીઓ માંગી. એણે આવતા શિયાળા સુધીમાં એ બંને લખી આપવાની હતી. બે સિમ્ફનીસર્જન માટે કુલ 200 ગીની અને લંડન આવવા-જવાના પ્રવાસભથ્થા માટે આ ઉપરાંત બીજી 100 ગીની એમ કુલ 300 ગીની ચૂકવવાની સોસાયટીએ દરખાસ્ત કરી. પણ આ કુલ 300 ગીની ઉપરાંત બીથોવને બીજી 100 ગીની માંગી. અને એ 400 ગીનીમાંથી 150 ગીની ઍડ્વાન્સ માંગી. પણ બીથોવનની આ માંગણી ઠુકરાવીને સોસાયટીએ તો જૂની દરખાસ્તને જ દોહરાવી. અને બીથોવને એ સ્વીકારી લેવી પડી. પણ બે નવી સિમ્ફનીઓ નવમી અને દસમી લખી આપવાને બદલે એણે પિયાનો સોનાટા ઇન B ફ્‌લૅટ (ઓપસ 106) લખી મોકલ્યો. '''ગરીબીનાં ગાણાં''' {{gap}}એ હંમેશાં પોતાની ગરીબીનાં ગાણાં ઢોલનગારાં પીટીને ગાતો. એને એમાં આનંદ આવતો. પણ સાચી પરિસ્થિતિ કંઈક જુદી જ હતી. એ ગરીબ નહોતો જ. કિન્સ્કીના અવસાન પછી એની જાગીરના લિક્વિડેટર્સે 1815માં બીથોવનને 2,479 લોરિન્સની બાકી રહેલી રકમ ચૂકવી દીધેલી અને ઉપરાંત એને 1,200 ફ્‌લોરિન્સનું વર્ષાસન<noinclude></noinclude> 1svddorueeoefx2n6vrmy4obtdcp75t પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૯૬ 104 47138 166876 2022-08-12T03:43:29Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>શેઠને પણ અમે બહુ વાર્યા કે ભાઈ, ઝાઝો પથારો કરવો રહેવા દિયો, ઝાઝા વેપારમાં ઝાઝું જોખમ, પણ તૃષ્ણા એવી ચીજ છે કે માણસનું મન હાથ ન જ રહે...’ કપૂ૨શેઠ જે ખુલાસો સાંભળવા ઉત્સુક હતા એ વિશે તો મુનીમ એક હરફ પણ ઉચ્ચારતો નહોતો તેથી એમણે પોતે જ એ નાજુક પ્રશ્ન છેડ્યો: ‘આમાં દકુભાઈને કોઈ—' ‘અરે દકુભાઈ વળી એટલા નસીબદાર સમજો કે વેળાસર છૂટા થઈ ગયા. નહીંતર તો આમાં દકુભાઈને શકોરું લેવાનો વારો આવત....’ મકનજીની એક આંખ જમવાની થાળી ઉપર હતી, બીજી આંખ ઊના ઊના ફૂલકા પીરસી રહેલી જસી ઉપર હતી. એક જ બટકે ઉદરસ્થ થઈ જતા એ ઘીમાં તરબોળ ફૂલકાનાં વખાણ કરવાં કે સબ સબ ક૨ીને ચાલતી અને વીજ-ઝબકારા કરતી જસીનાં વખાણ કરવાં, એ મકનજીને માટે મહા વિકટ કોયડો થઈ પડેલો. ઉત્તરોત્તર વધારે ઝડપથી એ રોટલી પર હાથ મારી રહ્યો હતો અને પી૨સવા માટે હ૨ફર કરી રહેલી જસીને ઝીણી નજરે અવલોકી રહ્યો હતો. કોળિયે કોળિયે બિસ્મિલ્લાહ પોકા૨ના૨ની જેમ મકનજી પણ રોટલીને બટકે બટકે મનમાં ઝંખી રહ્યો હતો: આ બાઈનું ભાગ્ય દકુભાઈના બાલુ હારે જોડાય તો રંગ રહી જાય! ‘કેમ ધીમા પડવા, મકનજીભાઈ?” ફૂલકા ઝાપટવાની મુનીમની ઝડપ જરી ધીમી પડી હોવાનો વહેમ જતાં કપૂરશેઠે ટકોર કરી. આ ટકોર થઈ ત્યારે જ મકનજીને ખ્યાલ આવ્યો કે પોતે જસી અને બાલુની જોડી જોડવાના ઘોડા ઘડી રહ્યો હતો એ દરમિયાન થાળી પર ઝાપટ બોલાવનાર એનો હાથ જરા ધીમો પડી ગયો હતો. પણ તુરત એણે બમણી ઝડપ કરીને, થાળીમાં એકઠી થઈ ગયેલી રોટલીનો જથ્થો સાફ કરી નાખ્યો. હું તો વાત કહું સાચી ૯૫<noinclude><small>'''{{સ-મ|૯૫||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|સાચાં સપનાં||૯૫}}'''</small></noinclude> 1c0iklf61pwrqf64qmahs8ox079www5 પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૯૭ 104 47139 166877 2022-08-12T03:44:02Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>આ દરમિયાન રસોડામાં ચંપાએ મુનીમના જઠરાગ્નિથી ચેતી જઈને રોટલીના લોટની કણક ફરી વાર બાંધી લીધી હતી અને સંતોકબા ઉંબરા ઉપર બેઠાં બેઠાં મહેમાનના મોઢા સામે ડોળા ફાડીને તાકી રહ્યાં હતાં. જીભ જરાક નવરી થઈ કે તરત મકનજીએ કપૂરશેઠને મર્મભર્યો પ્રશ્ન પૂછ્યો: ‘બેનનાં લગન ઓણ ક૨શો કે પો૨?’ ૯૬ મુનીમના આવા મુત્સદ્દીગીરીભર્યા પ્રશ્નનો જવાબ આપવાનું કામ કપૂરશેઠ માટે કઠિન-અતિકઠિન-હતું. વ્યવહારડાહ્યા કપૂરશેઠે મૂંગા રહેવાનું જ મુનાસિબ ગણ્યું. સંતોકબાની આંખો મુનીમ તરફ વધારે રોષ ઠાલવતી રહી. પણ મુનીમ આવી નાજુક વાતનો છેડો એમ સહેલાઈથી છોડે એમ નહોતો. પોતાના પ્રશ્નનો યેનકેન પ્રકારેણ ઉત્તર મેળવવા માટે એણે ઉસ્તાદ ધારાશાસ્ત્રીની અદાથી ઊલટતપાસ કરતો આડકતરો પ્રશ્ન ફેંક્યો: ‘વાઘણિયેથી લૂગડાં-દાગીના ચડાવી ગયા કે? કપૂરશેઠ સમજી ગયા કે મુનીમ આ બધા પ્રશ્નો દાઢમાં પૂછી રહ્યો છે. તેથી, એમણે મિતાક્ષરી–કહો કે એકાક્ષરી-ઉત્તર જ આપી દીધો: ‘ના.’ ‘બહુ મોડું કર્યું ઓતમચંદ શેઠે તો.’ મુનીમે વાત આગળ વધારી. ‘સમુરતું ચડાવવામાં આટલી ઢીલ થાતી સાંભળી છે ક્યાંય? દાગીના ઘડાવવામાં શું દસ-બાર વરસ લાગતાં હશે ?’ કપૂરશેઠને લાગ્યું કે મારા અંતરની વાતને જ આ મુનીમ વાચા કપૂરશેઠને ખાનદાની આડે આવતી હતી. ૨સોડામાં રોટલી વણી રહેલી ચંપા સ૨વા કાન કરીને ઓસરીમાં પકડ્યું હોવાથી એણે વાતની નાજુકાઈને કારણે પોતાની નક્તેચીનીનો થતી વાતચીતો સાંભળી રહી હતી. પણ મકનજીએ હવે પ્રશ્નનું હાર્દ વેળા વેળાની છાંયડી<noinclude><small>'''{{સ-મ|૯૬||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|સાચાં સપનાં||૯૬}}'''</small></noinclude> g2ien40z5jfy17y9i4cko0ojqlc4js9 પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૯૮ 104 47140 166878 2022-08-12T03:44:32Z Meghdhanu 3380 /* ભૂલશુદ્ધિ બાકી */ સૂર જરા નીચો ઉતારી નાખ્યો હતો. પરિણામે ચંપાને કાને મુનીમનાં તૂટક તૂટક વાક્યો જ સંભળાતાં હતાં: એની મેળે ‘એ તલમાં હવે તેલ નથી... એટલામાં સમજી જાવ!... ઘ૨માં ખાવાનાં...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>સૂર જરા નીચો ઉતારી નાખ્યો હતો. પરિણામે ચંપાને કાને મુનીમનાં તૂટક તૂટક વાક્યો જ સંભળાતાં હતાં: એની મેળે ‘એ તલમાં હવે તેલ નથી... એટલામાં સમજી જાવ!... ઘ૨માં ખાવાનાં ધાંધિયાં છે એમાં ઘરેણાં ક્યાંથી ઘડાવશે? લાડકોર શેઠાણીની ડોકમાંથી મંગળસૂતર સિક્કે ઉતારી લેવું પડ્યું છે, એ હવે સમુરતું કેમ કરીને ચડાવે?... હતી તે દી સરગાપુરી જેવી સાહ્યબી હતી. હવે મોતીનાં પાણી ઊતરી ગયાં, એટલામાં સમજી જાવ!... દીકરી દઈને તમે તો ભારે ભાઠમાં પડી ગયા, શેઠ... ઘરણપાણીની જ વાત.... નહીંતર ચંપા જેવી કન્યાને તો ફૂલફૂલિયા મુરતિયા જડી રહેતા... હવે તો બગડી બાજી સુધારી લેતાં આવડવું જોઈએ... હું તો વાત કહું સાચી... પેટનાં જણ્યાંનો ભવ બગડે એ માબાપથી દેખ્યું કેમ જાય? હું તો વાત કહું સાચી... રસ્તો?... રસ્તો તો ગોતીએ તો સૂઝી જાય... હજી તો સગપણ થયું છે... ક્યાં હથેવાળો થઈ ગયો છે? ચાર ફેરા ફરી લીધા હોય તો વળી ફિકર... વેશવાળ તો હજી મોઢાની વાત ગણાય... ફ૨જદનું હિત જોવું હોય તો વાત ફેરવી વાળવી પડે... હું તો વાત કહું સાચી... આબરૂ?... આબરૂ બાબરૂ તો સંય સમજ્યા હવે... આપણે તો આપણા સંતાનનો ભવ સુધારવો છે કે બગાડવો છે?... ગામને મોઢે તો ગળણું ન બંધાય... બે દિવસ વાત કરીને પછી બધુંય ભૂલી જય... ધણીને સૂઝે ઢાંકણીમાં... હા, હું તો વાત કહું સાચી... નરોત્તમના નામનું માંડી વાળો... એ તલમાં હવે તેલ નથી... હું તો વાત કહું સાચી...’ કથરોટમાંની કણકમાંથી છેલ્લી રોટલી વણાઈ રહી ત્યાં સુધી ચંપાએ મુનીમની આ ‘સાચી વાતો’ સાંભળ્યા કરી. એની આંસુભીની આંખમાંથી જે છેલ્લે આંસુ ખર્યું એ પણ રોટલીમાં વણાઈ ગયું. એ રોટલી વડે મુનીમને ધ૨ાવ થયો અને ‘હવે બસ!’ કહ્યું ત્યારે જ ચંપાએ નિરાંત અનુભવી. હું તો વાત કહું સાચી ૯૭<noinclude><small>'''{{સ-મ|૯૭||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|સાચાં સપનાં||૯૭}}'''</small></noinclude> dw2mxedy34o5jxu0ccnwpd62xsivuum