વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.39.0-wmf.26
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Gadget
Gadget talk
Gadget definition
Gadget definition talk
રસધાર ૩/અભો સોરઠિયો
0
15191
167803
160175
2022-08-28T11:57:52Z
હરિસિંહ ગોહિલ
3551
ઝવેરચંદ મેઘાણી
wikitext
text/x-wiki

jditi1rovt6tj8291by1lplazi366gm
કેમ કરીએ રે અમે કેમ કરીએ
0
19125
167789
167721
2022-08-27T16:56:54Z
Snehrashmi
2103
wikitext
text/x-wiki
કેમ કરીએ અમે કેમ કરીએે,

દવ લાગ્યો ડુંગરમા અમે કેમ કરીએ… કેમ કરીએ

નિરવરતીનુ મારે ન રહ્યું ઠેકાણું,

પરવરતીની અમે પાંખે વરીએ… કેમ કરીએ

ભાગુ તો મને ભૂમિ ન સુજે,

બેસી રહીએ તો અમે બળી મરીએ… કેમ કરીએ

સંસાર સાગર મહા જળ ભરીયો,

ગુરુજી તારે તો વાલા અમે તરીએ… કેમ કરીએ

સત શબ્દમા અમે સમજીને રહીએ,

કાળ ક્રોધને રે અમે પરહરીએ… કેમ કરીએ

દાસી જીવણ સત ભીમના ચરણા,

ગુરુજી મળે તો અરજુ કરીએ… કેમ કરીએ

[[શ્રેણી:ભજન]]
[[શ્રેણી:દાસી જીવણ]]
p8o168b73t6caby9d7xnw01fpjqw553
પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૬૬
104
33496
167794
129704
2022-08-28T11:00:03Z
Meghdhanu
3380
/* Validated */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{block center/s}}</noinclude>
<poem>
“શૃંગારી આ હૃદય તુજ ક્યાં? શાન્ત વૈરાગ્ય તે ક્યાં?
“સંસારી આ તુજ હૃદયમાં જ્ઞાનનું ઊગવું ક્યાં?
“શું વિચારું? મુજ મગજ તો બાવરું આ બને છે,
“શું વિચારું? મુજ હૃદયમાં આંસુડાં ઊભરે છે!
“જન્મ ને જીવનાં કૃત્યો છે આકસ્મિક સૌ અરે!
“પાસા ફેંકે જનો સર્વે દા દેવો હરિહાથ છે.
“કરૂં છું” ને “કર્યું છે મેં”, જૂઠું એ અભિમાન હા!
“કરી તે શું શકે પ્રાણી, આ અનન્ત અગાધમાં?”
પણ પિયુકરમાં લટકી પડી–
“નહિ, પિયુ!” લવતી રહી સુંદરી!
પિયુ રહ્યો મુખ એ નીરખી, અને–
જલ તણી ઝરી પાંપણને ભરે!</poem>
{{center|{{gap|15em}}૩૦-૧૧-૧૮૯૫}}

{{center|'''કન્યા અને ક્રૌંચ'''}}
{{block center/s}}
<poem>
[[વ્યાકરણ/છંદ/હરિણી|હરિણી]]
ખળખળ વહે વ્હેળું ગાતું ધ્વનિ મધુરા જહીં
ફરફર સરે વાયુ ધીમે લતા તરુ ઝૂલવી;
રુચિર વનમાં તેવે જ્યારે ડૂબે રવિ પશ્ચિમે,
કિરણ કુમળાં પીળી પીળી પ્રભા રૂડી પાથરે!
[[વ્યાકરણ/છંદ/હરિણી|હરિણી]]
વિટપ વિટપે વૃક્ષોની ત્યાં વિહંગ કૂદી રહ્યાં,
મધુર ગીતડાં ગાઈ ભોળાં નવી પ્રીતિ બાંધતાં;
ચિર સમય ઓ પક્ષી વ્હાલાં! રહો તમ જોડલાં!
ચિર સમય સૌ પાંખે પાંખો રહો દૃઢ જોડતાં!
[[વ્યાકરણ/છંદ/હરિણી|હરિણી]]
પણ વળી તહીં દૈવી મીઠા સ્વરો કંઈ આવતા,
રમણીય પ્રભાની લાલીમાં મળી સહ રેલતાઃ
પરભૃત સમા કંઠે આવા સુનિર્જન સ્થાનમાં,
મૃદુ મૃદુ વીણા સાથે ગાતી સુકોમળ કન્યકા!
[[વ્યાકરણ/છંદ/અનુષ્ટુપ|અનુષ્ટુપ]]
ક્રૌંચી એક ફરે પાસે કન્યાને પ્રિય તે હતી;
ફરે છે તે, ચણે છે, ને ખોળામાં વળી બેસતી.
[[વ્યાકરણ/છંદ/હરિણી|હરિણી]]
વદનકમલે કન્યાના છે હજુ અનભિજ્ઞતા,
દુઃખ નથી સહ્યાં સંસારી કે ન કૈં જ કઠોરતા;</poem>
<noinclude>{{block center/e}}{{સ-મ||કલાપીનો કેકારવ/૧૧૯|}}</noinclude>
4zda3a0j4zdouzx7mtwjvlpdaeauk1l
167795
167794
2022-08-28T11:01:07Z
Meghdhanu
3380
/* Validated */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{block center/s}}</noinclude>
<poem>
“શૃંગારી આ હૃદય તુજ ક્યાં? શાન્ત વૈરાગ્ય તે ક્યાં?
“સંસારી આ તુજ હૃદયમાં જ્ઞાનનું ઊગવું ક્યાં?
“શું વિચારું? મુજ મગજ તો બાવરું આ બને છે,
“શું વિચારું? મુજ હૃદયમાં આંસુડાં ઊભરે છે!
“જન્મ ને જીવનાં કૃત્યો છે આકસ્મિક સૌ અરે!
“પાસા ફેંકે જનો સર્વે દા દેવો હરિહાથ છે.
“કરૂં છું” ને “કર્યું છે મેં”, જૂઠું એ અભિમાન હા!
“કરી તે શું શકે પ્રાણી, આ અનન્ત અગાધમાં?”</poem>
{{block center/e}}
{{Block center|<poem>પણ પિયુકરમાં લટકી પડી–
“નહિ, પિયુ!” લવતી રહી સુંદરી!
પિયુ રહ્યો મુખ એ નીરખી, અને–
જલ તણી ઝરી પાંપણને ભરે!</poem>
}}{{center|{{gap|15em}}૩૦-૧૧-૧૮૯૫}}

ffrqqn43j3pxktpllt3sktp7cts4caa
167796
167795
2022-08-28T11:02:31Z

0jmp1e6gteztnbslitbycywbyp1xlfv
167797
167796
2022-08-28T11:02:41Z

831hlrb5yl1mjumszkoeo2xg67nc2v6
પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૬૭
104
33497
167798
129705
2022-08-28T11:06:48Z
Meghdhanu
3380
/* Validated */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{block center/s}}</noinclude><poem>પણ સુખભરી બાલ્યાવસ્થા વહી ગઈ છે, અને
મધુસમય શી યુવા તેના શરીર પરે ઝૂમે!
{{center|[[વ્યાકરણ/છંદ/શિખરિણી|શિખરિણી]]}}
ન કિન્તુ પુષ્પો સૌ મધુસમયમાં પૂર્ણ ખીલતાં,
ખીલેલાં પુષ્પો એ નવ સહુ મળે કંટક વિના;
વસન્તે ના આવે અનિલલહરી શીતલ સદા,
બધાં માધુર્યો ના મધુસમયમાં સાથ મળતાં!
{{center|(?)}}
ખીલતી કળી આ – તે પાસે કો’ મધુપ હતો ભમ્યો,
ભમી ઊડી ગયો? ના, એ ચોંટ્યો દિલે રસ લૂંટવા;
નજર પણ ત્યાં લાગી લાગી નવું કંઈ લાધતાં,
નયન શીખતાં હાસ્યો તે તો સબાષ્પ બની ગયાં!
{{center|[[વ્યાકરણ/છંદ/શાર્દૂલવિક્રીડિત|શાર્દૂલવિક્રીડિત]]}}
ને એ દંશ રહી ગયો ખટકતો હૈયા પરે હેતનો,
તેના કોમલ ઝેરથી જગતની ઝેરી હવા એ થઈ,
વીણાના સ્વરમાં અને અધરના ઉચ્ચાર ને કંપમાં
જ્યાં ત્યાં અંગ પરે અને નસ મહીં એ ઝેર વ્યાપી ગયું!
{{center|[[વ્યાકરણ/છંદ/શિખરિણી|શિખરિણી]]}}
વસન્તે વાયુની જરૂર લહરી ઉષ્ણ વહતી,
ખીલેલાં પુષ્પો કૈં જરદ કરી નાખી વિહરતી;
અરે! આ લ્હેરી કો કરી ગઈ જરી સ્પર્શ કળીને,
કદી ખીલે ત્હોયે મરણવત્ તે ઝિંદગી બને!
{{center|[[વ્યાકરણ/છંદ/હરિણી|હરિણી]]}}
પણ લહરી આ આશા આપી ગઈ હસતી વહી,
નજર હતી જે વૃક્ષે પુષ્પે લઈ દૂર તે ગઈ;
હૃદય ઊલટ્યું ! વેળા મીઠી ગઈ પલટી અરે!
પણ ન સમજે હૈયું! તેમાં વિકાર થયેલ તે!
{{center|<nowiki>*{{gap}}*{{gap}}*</nowiki>}}
{{center|[[વ્યાકરણ/છંદ/શાર્દૂલવિક્રીડિત|શાર્દૂલવિક્રીડિત]]}}
વર્ષો કૈંકથી એકલી વન મહીં કન્યા સદા આવતી,
સાથે પુષ્પ લઈ ઘણાં નિજ ગૃહે પાછી જતી હર્ષથી;
આનન્દે ભર મસ્ત નાદ કરતી વીણા અહીં સર્વદા,
કંઠેથી પણ એ જ જાદુ ઝરતું એકાન્ત આ સ્થાનમાં!
{{center|[[વ્યાકરણ/છંદ/શાર્દૂલવિક્રીડિત|શાર્દૂલવિક્રીડિત]]}}
મીઠી ધૂન મચેલી એક દિવસે જ્યારે હતી ગાનની,
પૂર્વે લાલ ઊગ્યો હતો રવિ અને ચોમેર લાલી હતી;
પક્ષી કોઈની ચીસ ત્યાં દુઃખભરી કન્યા સુણીને ઊઠી;
મૂકી બીન શીલા પરે ત્વરિત તે પહોંચી કિનારે ઊભી.
</poem><noinclude>{{block center/e}}{{સ-મ||કલાપીનો કેકારવ/૧૨૦|}}</noinclude>
sijvi62c4gw10dkjaacqgsr0ibbgtao
167799
167798
2022-08-28T11:07:36Z

{{center|<nowiki>*</nowiki>{{gap}}*{{gap}}*}}
{{center|[[વ્યાકરણ/છંદ/શાર્દૂલવિક્રીડિત|શાર્દૂલવિક્રીડિત]]}}
વર્ષો કૈંકથી એકલી વન મહીં કન્યા સદા આવતી,
સાથે પુષ્પ લઈ ઘણાં નિજ ગૃહે પાછી જતી હર્ષથી;
આનન્દે ભર મસ્ત નાદ કરતી વીણા અહીં સર્વદા,
કંઠેથી પણ એ જ જાદુ ઝરતું એકાન્ત આ સ્થાનમાં!
{{center|[[વ્યાકરણ/છંદ/શાર્દૂલવિક્રીડિત|શાર્દૂલવિક્રીડિત]]}}
મીઠી ધૂન મચેલી એક દિવસે જ્યારે હતી ગાનની,
પૂર્વે લાલ ઊગ્યો હતો રવિ અને ચોમેર લાલી હતી;
પક્ષી કોઈની ચીસ ત્યાં દુઃખભરી કન્યા સુણીને ઊઠી;
મૂકી બીન શીલા પરે ત્વરિત તે પહોંચી કિનારે ઊભી.
</poem><noinclude>{{block center/e}}{{સ-મ||કલાપીનો કેકારવ/૧૨૦|}}</noinclude>
bs4i1eah0a4t556aj2uzhsgfs2hbnzr
પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૬૮
104
33498
167800
129709
2022-08-28T11:11:58Z
Meghdhanu
3380
/* Validated */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{block center/s}}</noinclude><poem>
{{center|[[વ્યાકરણ/છંદ/શાર્દૂલવિક્રીડિત|શાર્દૂલવિક્રીડિત]]}}
વ્હેળામાં જલ નૃત્યથી ઊછળીને ચાલ્યું જતું ત્યાં હતું,
કોઈ ક્રૌંચી પડી હતી જલ કને તીરે ઘવાઈ, પ્રભુ!
સામે ભીલ તહીં નિશાચર સમો ઊભો હતો ઘાતકી,
ક્રૌંચોનું યૂથ અભ્રમાં ઊડી ઊડી ચીસો હતું પાડતું!
{{center|[[વ્યાકરણ/છંદ/મંદાક્રાંતા|મંદાક્રાંતા]]}}
એ કન્યાના મુખ ઉપરથી આંસુની ધાર વ્હેતી,
તે પારધિ કુતૂહલ વતી જોઈ કન્યા રહ્યો’તો;
એ બન્ને ને તડફડતી એ કુંજની છાય લાંબી,
ધીમે વ્હેતા સલિલ ઉપરે ધ્રૂજતી છે છવાઈ!
{{center|[[વ્યાકરણ/છંદ/અનુષ્ટુપ|અનુષ્ટુપ]]}}
મચ્યું છે યુદ્ધ બ્રહ્માંડે, દેવ દાનવનું સદા;
હણે છે કોઈ તો કોઈ રક્ષાનું કરનાર છે!
{{center|[[વ્યાકરણ/છંદ/શાર્દૂલવિક્રીડિત|શાર્દૂલવિક્રીડિત]]}}
ચાલ્યો ભીલ ગયો વને મૂકી દઈ એ ક્રૌંચ કન્યા કને,
કન્યા તે પર સિંચતી જલ અને જોઈ રહી’તી દુઃખે;
ત્યાં કોઈ નરની પડી જલ મહીં છાયા પછાડીથી ને
જોઈ આકૃતિ ભવ્ય સુન્દર જરા ઝંખાઈ કન્યા ગઈ!
{{center|(?)}}
પણ ક્ષણ મહીં ગાલે ઓષ્ઠે રતાશ ભરાઈ, ને
વળી ક્ષણ મહીં તે ચ્હેરામાં ફિકાશ ફરી વળી;
હૃદયપડદા ફૂલી જાતા, તૂટી ધડકી જતા,
કર ધ્રૂજી જતા - સ્વેદે ભીના - પડી ગઈ ક્રૌંચી ત્યાં!
{{center|[[વ્યાકરણ/છંદ/હરિણી|હરિણી]]}}
નયન તિરછાં પેલાનાં એ નિહાળી રહ્યાં હતાં,
પરવશ કરી કન્યાને એ થતો પરનો હતો;
પરવશ થવું વ્હાલું શાને યુવાન દિલે હશે?
પરવશ થઈ રોવું શાને યુવાન દિલો ચહે?
{{center|[[વ્યાકરણ/છંદ/મંદાક્રાંતા|મંદાક્રાંતા]]}}
શું જાણે કે પરવશ થઈ આસું છે વ્હોરવાનાં?
શું જાણે કે હૃદય ધરતાં ઘા જ છે લાગવાના?
આ સંસારે પ્રથમ પ્રીતિએ કોણ જાણી શક્યું છે,
કે પ્રીતિનું રુધિર સઘળું ઉષ્ણ અશ્રુ તણું છે?
{{center|[[વ્યાકરણ/છંદ/અનુષ્ટુપ|અનુષ્ટુપ]]}}
‘શ્રમ આવો જવા દેને, ધોઉં હું તુજ ક્રૌંચને’
બેઠો પાસે વદી એવું, ને પક્ષી કરમાં લીધું,
{{center|[[વ્યાકરણ/છંદ/હરિણી|હરિણી]]}}
નયન રસિલાં ગોષ્ઠી મીઠી ચલાવી રહ્યાં હતાં,
હૃદય ધડકે–તે ભાવો એ ઉરો સમજ્યાં હતાં;</poem><noinclude>{{block center/e}}{{સ-મ||કલાપીનો કેકારવ/૧૨૧|}}</noinclude>
21wvuay562642q4o2ze0f8aj6frz2rq
પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૬૯
104
33499
167801
129711
2022-08-28T11:21:06Z
Meghdhanu
3380
/* Validated */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{block center/s}}</noinclude><poem>ગભરુ ઉભયે મુગ્ધ પ્રેમી વદી પણ ના શકે,
કર કર વતી ચાંપી દેવા ન ધૃષ્ટ બની શકે.
પરન્તુ પ્રીતિમાં શરમ ટકી તે ક્યાં સુધી રહે?
તુફાની સિન્ધુની ભરતી અટકી તે ક્યમ શકે?
ચડેલાં ઉફાળે કુદરત તણે જ્યાં ઉર વહે,
વહે વ્હેતાં એ તો, જગતપ્રતિબન્ધે ન અટકે.
વહ્યાં વહેતાં એ ને શપથ પણ લીધા પ્રણયના,
હતું હૈયામાં તે ઠલવી પણ ચૂક્યાં કુસુમડાં;
ક્ષણો બે વીતી ને અધર અધરે એ દઈ ચૂક્યાં,
કુમારાં બન્ને એ દિલ હજુ કુમારાં પણ હતાં.
બગાડી દેવાને પ્રણયરસની દૈવી સરિતા,
વિકારો સંસારી જરી પણ અડ્યા ત્યાં નવ હતા,
હતાં અર્પી દેતાં હૃદય કુમળાં માર્દવભર્યાં,
હતી એ ઇચ્છાને જગત તૃણ શું અન્ય ગણતાં.
વાતો કૈંક થઈ અને જિગરનાં ખુલ્લાં પડો એ થયાં,
તેમાંથી અતિ દિવ્ય કો’ રસ તણાં ફોરાં ઊડી ત્યાં રહ્યાં;
તે આત્માદ્વય એકમેક થઈને ઊંચે રહ્યા ઉડતા,
ઊડી પૂર્ણ અભેદના ઝળકતા આનન્દકેન્દ્રે ગયા.
ન લાગે કૈં વેળા પ્રણયી પ્રણયીથી મળી જતાં,
રહે ના કૈં ભીતિ રતિરસ તણું ઐક્ય બનતાં;
ભલે પ્રીતિ પ્હેલાં પરિચય કદિ લેશ નવ હો,
ભલે પ્હેલી દૃષ્ટિ પ્રણય કરવાનો સમય હો.
અપેક્ષા પ્રેમીલું હૃદય ન પરીક્ષા તણી કરે,
વિના શંકા ક્યાંથી જરી પણ પરીક્ષા થઈ શકે?
અને કોઈ ડાહ્યાં કરી કરી કસોટી પ્રીતિ કરે,
અરે! ત્હોયે તેમાં બહુ જન બિચારાં રડી મરે.
પ્રણયી રસિલાં! ઝુકાવ્યું તો ભલે તમ વ્હાણ આ,
બહુ બહુ ડૂબ્યાં ને તો ભોળાં તમે તરી ઊતર્યાં;
જગત હસશે, રોશો વ્હાલાં અને મરશો દુઃખે,
પણ પ્રણયના લ્હાવા લેવા સુમાર્ગ જ આ જ છે.</poem><noinclude>{{block center/e}}{{સ-મ||કલાપીનો કેકારવ/૧૨૨|}}</noinclude>
oo8vm90nicid0u05cf4taoewmmkm8z0
પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૧
104
47071
167791
167382
2022-08-28T07:05:37Z
Meghdhanu
3380
/* Validated */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
આઘાતજનક — હતી. કપૂરશેઠ તો આ જુવાન છોકરાની ‘એક્ટરકટ’ કલમ અને ઓડિયા વાળ તરફ જ તાકી રહ્યા. ખુદ મકનજી પણ મૂછમાં હસી રહ્યો. પણ પારકાંને જતિ કરવામાં પાવરધા આ મુનીમે દકુભાઈને ચડાવ્યો:
{{gap}}‘મહેમાનને ઓળખાણ કરાવો, ઓળખાણ.’
{{gap}}અને પછી અક્કલમાં આનીભાર ઓછા દકુભાઈએ પોતાના સુપુત્રની પ્રશસ્તિ શરૂ કરી દીધી:
{{gap}}‘છોકરાની ઉંમ૨ નાની છે પણ બુદ્ધિનો ફેલાવો બહુ…’ બાલુના દરેક પરાક્રમના વર્ણનને અંતે દકુભાઈએ આ વાક્ય ઉચ્ચારવા માંડ્યું.
{{gap}}મુનીમ મકનજી આ પરાક્રમોના સમર્થન રૂપે ટાપશી પૂરતો જતો હતો.
{{gap}}કપૂરશેઠ સભ્યતા ખાતર પણ હા-હોંકારો ભર્યે જતા હતા.
{{gap}}એકમાત્ર ઓતમચંદ પોતાના સાળાના આ અર્થહીન બકવાટથી અકળાઈ ઊઠીને નીચી મૂંડીએ મૂંગો મૂંગો જમ્યા કરતો હતો.
{{gap}}સગા બાપને મોઢેથી પોતાની બિરદાવલિઓ સાંભળીને બાલુ એવો તો ફુલાઈ ગયો હતો કે બમણા ઉત્સાહથી એ પી૨સવાનું કામ કરવા લાગ્યો હતો—અલબત્ત, વચ્ચે વચ્ચે એ પોતાના વીંખાઈ જતા કેશકલાપમાં કાંસકો ફેરવી લેતો હતો ખરો. એમ કરવા પાછળ પણ એનો ઉદ્દેશ તો મહેમાનને આંજી નાખવાનો જ હતો.
{{gap}}‘હજી તો તમે બાલુને ગાતાં સાંભળ્યો નથી.’ દકુભાઈએ પુત્રના બહુમુખી વ્યક્તિત્વનું બીજું એક પાસું ૨જૂ કર્યું: ‘ગળું તો એવું મીઠું છે કે તબિયત હલાવી નાખે.’
{{gap}}‘એમ કે ?’ મહેમાને આશ્ચર્ય અને અહોભાવ વ્યક્ત કર્યાં.
{{gap}}‘જી, હા.’ દકુભાઈએ કહ્યું: ‘બપોર પછી એકાદબે ચીજ ગવરાવશું.’
{{gap}}પણ દકુભાઈને કમનસીબે બપોર પછી તો થાક્યાપાક્યા મહેમાનોએ વામકુક્ષિ કરી અને એ પછી પણ દકુભાઈને પોતાના<noinclude>{{સ-મ|૩૦||વેળા વેળાની છાંયડી}}</noinclude>
e0axqla72uioo2pz7psvnkulnsstavi
પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૨
104
47072
167792
167437
2022-08-28T07:21:58Z
Meghdhanu
3380
/* Validated */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude>
પુત્રની શક્તિઓનો પરચો આપવાની તક મળી શકી નહીં, કેમ કે
તડકો નમતાં જ ઓતમચંદે મહેમાનને આદેશ આપી દીધો: ‘ચાલો,
નવી મેડી જોવા જઈએ… કાલે તો વાસ્તુ થશે એટલે એની ધમાલ
રહેશે… આજે નિરાંતે બધુંય જોઈ લઈએ.’
{{gap}}અને કપૂરશેઠ યજમાન સાથે ઊપડ્યા. પુરુષવર્ગનો આવશ્યક
મલાજો રાખીને તેમની પાછળ પાછળ થોડું અંતર જાળવીને સ્ત્રીવર્ગ
પણ ઊપડ્યો. લાડકોર હોંશે હોંશે સંતોકબાને અને એમની બંને
પુત્રીઓને પોતાનું નવું બંધાયેલું મકાન બતાવવા ઊપડી.
{{gap}}જૂના જમાનાના શિષ્ટાચારના કેટલાક અણલખ્યા શિરસ્તાઓ
મુજબ નરોત્તમે ખરી રીતે તો પુરુષવર્ગની સાથે જવું જોઈતું હતું
પણ એનું યૌવનસુલભ ચાંચલ્ય અત્યારે ચંપાની સાથે ચાલવાનું
પ્રલોભન ટાળી શક્યું નહીં.
{{gap}}નરોત્તમના આ ચાંચલ્યનો ચેપ બાલુને પણ લાગ્યો અને એણે પણ
ઇરાદાપૂર્વક પાછળ રહી જઈ એકાદ ગાયનની લીટી ગણગણવા માંડી.
{{gap}}બાલુના આવા વરણાગીવેડા લાડકોરને પહેલેથી જ પસંદ નહોતા.
અત્યારે અજાણ્યા મહેમાનોની હાજરીમાં એ વરણાગીપણાનું પ્રદર્શન
થતું જોઈને એણે બાલુ તરફ ફરીને આંખ કાઢી, પણ આવા સંકેત
સમજવાની શક્તિ જ એ બુદ્ધુ છોકરામાં ક્યાં હતી ? એ તો ટકોરાને
બદલે ડફણાને જ પાત્ર હતો.
{{gap}}‘આ આપણી મેડી…’ દસ-વીસ ફૂટ દૂરથી એક નવું જ બંધાયેલું
મકાન બતાવતાં ઓતમચંદે કહ્યું.
{{gap}}‘ઓહો… હો… હો !’ તમે તો વગડો વાળ્યો છે, વગડો,
ઓતમચંદભાઈ !’ મકાનનો વિસ્તાર અને આસપાસની ખુલ્લી જગ્યા
જોઈને જ કપૂ૨શેઠે અહોભાવ વ્યક્ત કરી દીધો.
{{gap}}‘જમીન સાવ સસ્તામાં જ જડી ગઈ ને વળી વેત આવી ગયો
એટલે કીધું કે વાળી લઈએ…’ ઓતમચંદે કહ્યું: ‘આજ એવું કાલ<noinclude>'''{{સ-મ|ત્રણ જુવાન હૈયાં||૩૧}}'''</noinclude>
b45rzo5b11zcx7kf5tcsgnfigpjzchn
167793
167792
2022-08-28T07:22:15Z
Meghdhanu
3380
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude>
પુત્રની શક્તિઓનો પરચો આપવાની તક મળી શકી નહીં, કેમ કે
તડકો નમતાં જ ઓતમચંદે મહેમાનને આદેશ આપી દીધો: ‘ચાલો,
નવી મેડી જોવા જઈએ… કાલે તો વાસ્તુ થશે એટલે એની ધમાલ
રહેશે… આજે નિરાંતે બધુંય જોઈ લઈએ.’
{{gap}}અને કપૂરશેઠ યજમાન સાથે ઊપડ્યા. પુરુષવર્ગનો આવશ્યક
મલાજો રાખીને તેમની પાછળ પાછળ થોડું અંતર જાળવીને સ્ત્રીવર્ગ
પણ ઊપડ્યો. લાડકોર હોંશે હોંશે સંતોકબાને અને એમની બંને
પુત્રીઓને પોતાનું નવું બંધાયેલું મકાન બતાવવા ઊપડી.
{{gap}}જૂના જમાનાના શિષ્ટાચારના કેટલાક અણલખ્યા શિરસ્તાઓ
મુજબ નરોત્તમે ખરી રીતે તો પુરુષવર્ગની સાથે જવું જોઈતું હતું
પણ એનું યૌવનસુલભ ચાંચલ્ય અત્યારે ચંપાની સાથે ચાલવાનું
પ્રલોભન ટાળી શક્યું નહીં.
{{gap}}નરોત્તમના આ ચાંચલ્યનો ચેપ બાલુને પણ લાગ્યો અને એણે પણ
ઇરાદાપૂર્વક પાછળ રહી જઈ એકાદ ગાયનની લીટી ગણગણવા માંડી.
{{gap}}બાલુના આવા વરણાગીવેડા લાડકોરને પહેલેથી જ પસંદ નહોતા.
અત્યારે અજાણ્યા મહેમાનોની હાજરીમાં એ વરણાગીપણાનું પ્રદર્શન
થતું જોઈને એણે બાલુ તરફ ફરીને આંખ કાઢી, પણ આવા સંકેત
સમજવાની શક્તિ જ એ બુદ્ધુ છોકરામાં ક્યાં હતી ? એ તો ટકોરાને
બદલે ડફણાને જ પાત્ર હતો.
{{gap}}‘આ આપણી મેડી…’ દસ-વીસ ફૂટ દૂરથી એક નવું જ બંધાયેલું
મકાન બતાવતાં ઓતમચંદે કહ્યું.
{{gap}}‘ઓહો… હો… હો !’ તમે તો વગડો વાળ્યો છે, વગડો,
ઓતમચંદભાઈ !’ મકાનનો વિસ્તાર અને આસપાસની ખુલ્લી જગ્યા
જોઈને જ કપૂ૨શેઠે અહોભાવ વ્યક્ત કરી દીધો.
{{gap}}‘જમીન સાવ સસ્તામાં જ જડી ગઈ ને વળી વેત આવી ગયો એટલે કીધું કે વાળી લઈએ…’ ઓતમચંદે કહ્યું: ‘આજ એવું કાલ<noinclude>'''{{સ-મ|ત્રણ જુવાન હૈયાં||૩૧}}'''</noinclude>
7s4lt07vbj8ipmonufusiidxumqqhws
પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૮૦
104
47122
167783
166846
2022-08-27T12:25:35Z
Amvaishnav
156
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
જંક્શનના સ્ટેશનની સામેના મકાનમાં મનસુખલાલ વર્ણસંકર જેવી અર્ધવિદેશી ઢબે રહેતા હતા. એમની આ 'વિલાયતી’ રહેણીકરણી એ જમાનામાં વાતચીતનો વિષય બની ચૂકેલી. સાહેબ લોકોની ઢબે ૨હેના૨ આ વણિક શેઠ દેશી ઢબે રહેનારાં પ્રત્યે તિરસ્કારથી જોતા
થઈ ગયેલા. મનસુખલાલની આ મહિમાગ્રંથિ આજે મેંગણીથી આવેલા પત્રમાં શબ્દે શબ્દે વ્યક્ત થતી હતી.
{{gap}}પત્ર વાંચ્યા પછી પતિપત્ની ઊંડા વિચારમાં પડી ગયાં. શું બોલવું એ બેમાંથી કોઈને સૂઝતું નહોતું. અલબત્ત, આમ તો કપૂરશેઠ કોઈ પણ નિર્ણય લેવા માટે મુખત્યાર હતા, પણ મનસુખલાલભાઈનો નવો માનમરતબો અને મોભો જોતાં તેઓ સાળાની શેહમાં આડકતરી રીતે પણ જરા દબાતા હતા. તેથી જ હવે આવા આકરા પત્રનો શો ઉત્તર લખવો એની વિમાસણમાં તેઓ પડી ગયા હતા.
{{gap}}સંતોકબા વ્યગ્ર ચિત્તે બેઠાં હતાં ત્યાં રસોડામાંથી તાવડી પર રોટલો દાઝતો હોવાની વાસ એમના નાકમાં આવી અને તેઓ સફાળાં ઊભાં થયાં. રસોડામાં જઈને જોયું તો ચૂલા ૫૨ રોટલો દાઝતો હતો. અને બારણાની ઓથે ઊભેલી ચંપાની આંખમાંથી દડદડ આંસુ સરતાં હતાં.
{{સ-મ| | ★| }}
{{gap}}થોડા દિવસ થયા ને મેંગણી ગામમાં વાયરે વાત આવી: ‘વાઘણિયાવાળા ઓતમચંદ શેઠની આસામી મોળી પડી છે.’
{{gap}}કપૂરશેઠને કાને સમાચાર આવવા લાગ્યા: ‘ઓતમચંદ શેઠ ભારે હાથભીડમાં આવી ગયા છે.'
{{gap}}‘પેઢીને મોટો ધક્કો લાગી ગયો.'
{{gap}}‘મોટી મોટી હૂંડી પાછી ફરે છે...'
{{gap}}સહુને મીઠી લાગતી આ પારકી વાત બજારમાંથી ઘર ઘરમાં પહોંચી ગઈ. કપૂ૨શેઠના ઘ૨માં પણ છાને ખૂણે આ નાજુક સમાચાર<noinclude>'''{{સ-મ|કાગળ ને કડાકો ||૭૯}}'''</noinclude>
nf5m0riavv6eru89c7goo04iq6q9rm5
પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૮૧
104
47123
167784
166847
2022-08-27T12:30:58Z
Amvaishnav
156
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
ચર્ચાઈ ગયા. કહે છે કે દકુભાઈ પોતાના બનેવીથી રિસાઈને પેઢીમાંથી છૂટો થઈ ગયો, વાઘણિયું છોડીને એ તો ઈશ્વરિયે રહેવા ચાલ્યો ગયો છે, મકનજી મુનીમે પણ પેઢીનું મુનીમપદું છોડી દીધું છે, ઓતમચંદ શેઠ ચારે કોરથી ઘેરાઈ ગયા છે ને પાઘડી ફેરવવાના વેતમાં છે...
{{gap}}વાતો સાંભળીને કપૂરશેઠ વ્યગ્ર બન્યા, પણ ચંપાની વ્યગ્રતા સહુથી વધારે હતી. એણે બીતાં બીતાં પણ પિતાને સૂચન કર્યું:
{{gap}}‘બાપુજી, તમે પોતે વાઘણિયે જઈને તપાસ તો કરો, સાચી વાત શું છે ! એ લોકો મુશ્કેલીમાં હોય તો મદદ કરવાની આપણી ફરજ ગણાય ને !'
{{gap}}પુત્રીનું આવું સૂચન પિતાને નાને મોઢે મોટી વાત જેવું તો લાગ્યું, પણ એમાં રહેલું શાણપણ પણ એમને સમજાયું. પોતે વાઘણિયે જઈને જાત-તપાસ કરે અને વેવાઈની આબરૂ બચી શકે તો બચાવવામાં પોતાને જ લાંબે ગાળે લાભ છે એ સત્ય સમજાતાં કપૂરશેઠ સત્વર વાઘણિયા જવા ઊપડ્યા!
{{gap}}ત્યાં પહોંચતાં વાર જ કપૂરશેઠને સમજાયું કે પોતે સાંભળેલા ઊડતા સમાચારોમાં અતિશયોક્તિ નહીં પણ અલ્પોક્તિ જ હતી. પોતે કલ્પી હતી એના કરતાંય વાસ્તવિક સ્થિતિ વધારે વિષમ હતી. પણ કપૂરશેઠને નવાઈ તો એ લાગી કે આટલી આપત્તિ વચ્ચે પણ ઓતમચંદ શેઠ સંપૂર્ણપણે સ્વસ્થ હતા. એમને આ વણસેલી સ્થિતિનો જરાય વસવસો નહોતો.
{{gap}}‘હશે. જે થયું તે થયું, જેવી હરિની ઇચ્છા, પોતાના દરેક કથનને અંતે ઓતમચંદ આ તક ઉમેરતો હતો.
{{gap}}‘પણ હવે આનો કોઈ ઉપાય?’ કપૂરશેઠે પૂછ્યું, ‘કોઈ આ૨ોવા૨ો?’
{{gap}}‘નહીં ઉપાય કે નહીં આરોવારો,’ ઓતમચંદે કહ્યું, ‘ઘર ફૂટે ઘર જાય એવી આ વાત છે. ઘરનાં જ ઘાતકી થયાં એમાં બીજાનો શું વાંક કાઢું? જેવી હરિની ઇચ્છા!’<noinclude>'''{{સ-મ|૮૦||વેળા વેળાની છાંયડી}}'''</noinclude>
m1xhccy2iyx11d0z954fua3g3a3kk3q
પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૮૨
104
47124
167785
166848
2022-08-27T12:34:19Z
Amvaishnav
156
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{gap}}વ્યાવહારિક આંટીઘૂંટીના જાણકા૨ કપૂરશેઠે સિફતપૂર્વક આ આપત્તિમાંથી મુક્ત થવાનો માર્ગ સૂચવ્યો. સ્થાવર અસ્કામત સગાંવહાલાંઓને નામે ચડાવી દેવાનું સૂચવ્યું. અને દરદાગીના વગેરે મિલકત સગેવગે કરી નાખવાનો માર્ગ બતાવ્યો. પણ આમાંનો એક
પણ ઉપાય ઓતમચંદને ગળે ઊતરે એમ નહોતો.
{{gap}}‘ના, ના, એવું અણહકનું મને ન ખપે. લેણદારનું લેણું સોનામહોર જેવું. અપાશે ત્યાં સુધી દૂધે ધોઈને આપીશ. નહીં પહોંચાય ત્યારે લાચાર. પણ મારે મારી દાનત નથી બગાડવી. કોઈનું ઓળવીને આવતે ભવે પણ છૂટું નહીં.’
{{gap}}‘આમ ચૂકવવા બેસશો તો તો બાવા થઈ જાશો, બાવા.'
{{gap}}પણ ‘હરિની ઇચ્છા’ ઓતમચંદે ફરી એ જ ઉદ્ગાર કાઢ્યો. ‘બાકી કૂડકપટ કરવામાં મારું મન માનતું નથી.’
{{gap}}‘તમે તો સાવ નરસીં મેતા જેવા માણસ છો!' કપૂ૨શેઠે જરા ઉગ્ર અવાજે ઠપકો આપ્યો. ‘આગળપાછળનો પણ જરાય વિચાર નથી કરતા. હજી તો નાનો ભાઈ છે. એ પરણશે, પશ્ટાશે... ઘેરે ભગવાનનો દીધો દીકરો છે—'
{{gap}}‘સહુ પોતપોતાની શેર બાજરી લખાવીને આવ્યા છે, શેઠ!' ઓતમચંદે ગર્વભેર ઉત્તર આપ્યો. ‘હાથમાંથી હાલ્યું જાશે પણ કપાળમાં લખ્યું હશે એ લઈ લેવાનું કોઈનું ગજું નથી.’
{{gap}}ઓતમચંદની આવી ફિલસૂફીના ગબારાને કપૂરશેઠ ક્યાંથી આંબી શકે? કપૂરશેઠને તો પોતાની પુત્રીના હિતની જ પડી હતી. એ કારણે પોતાના જમાઈની શાખ જળવાઈ રહે એ જોવા તેઓ ઇંતેજાર હતા. પણ એકમાત્ર ‘હરિની ઇચ્છા'ને આધીન રહીને ચાલનાર
ઓતમચંદ તો પોતાની સાથે નાના ભાઈ નરોત્તમનું ભાવિ પણ ડૂલ ક૨વા તૈયા૨ થયો હતો. આ વાત કપૂરશેઠને ગળે કેમેય ઊતરી શકે એમ નહોતી. એમને તો નરોત્તમના ‘કપાળમાં લખેલી’ એ નહીં<noinclude>'''{{સ-મ|કાગળ ને કડાકો||૮૧}}'''</noinclude>
14sceebcsrigynqkkkkfkhkj559hsqf
પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૮૩
104
47125
167786
166849
2022-08-27T12:37:33Z
Amvaishnav
156
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
પણ ઘ૨ના કોઠા૨માંની સાચી શેર બાજરી સલામત બનાવવાની ચિંતા હતી. તેથી જ, એમણે ઓતમચંદની આ આપત્તિમાં થોડીઘણી આર્થિક મદદ કરવાની તૈયારી બતાવી. આવા મોટા ખોરડાની લાખ રૂપિયાની આબરૂ બચાવી લેવા માટે કપૂરશેઠે જરા સંકોચ સાથે પણ ખેલદિલીથી થોડી ધીરધાર ક૨વાની ‘ઑફર’ મૂકી.
{{gap}}‘એ વાત તો તમે કરજો મા’ ઓતમચંદે આ ઑફરનો ઘસીને અસ્વીકાર કર્યો. ‘તમારી પહેલાં અહીં ઘણાંય સગાંવહાલાં આવી ગયાં ને પોતપોતાની ગજાસંપત પ્રમાણે પાંચ પૈસા ધીરવાની વાત કરી ગયાં, પણ સહુને મેં એક જ જવાબ દઈ દીધો કે મારે માથે આટલું મોટું રણ છે જ, એમાં હવે પારકાના પૈસા લઈને વધારો નથી કરવો.’
{{gap}}‘પણ મને તમે પારકો ગણો છો?’ કપૂ૨શેઠે પહેલી જ વાર ખાનદાનીભર્યો પ્રશ્ન પૂછ્યો.
{{gap}}‘તમે તો પંડના કરતાંય અદકા છો, સહથી વહાલા સગા છો, પણ પારકી તુંબડીએ કેટલુંક તરાય? માગ્યે ઘીએ બહુ બહુ રોટલી ચોપડાય, ચૂરમાના લાડવા ન વળાય. સમજ્યા ને?’
{{gap}}‘પણ તમારી ભીડને ટાણે અમે ભેગાં ન ઊભાં રહીએ તો પછી અમે સગાં થયાં શું કામનાં’ કપૂરશેઠે ચંપાનું શાણું સૂચન યાદ કરીને ફરી વાર આગ્રહ કર્યો.
{{gap}}અને ઓતમચંદે એટલા જ આગ્રહપૂર્વક એ ‘ઑફર’નો અસ્વીકાર કર્યો: ‘જુઓ શેઠ, મારા ઉપર તો અટાણે આભ ફાટ્યું છે, એમાં તમ જેવા કેટલાંક થીંગડાં દઈ શકશો?’ અને પછી ફરી વાર એ જ જૂની ઉક્તિ ઉમેરી: ‘જેવી હરિની ઇચ્છા!’<noinclude>'''{{સ-મ|૮૨||વેળા વેળાની છાંયડી}}'''</noinclude>
bdqrvblljz0gihh7yp2vbjlih34sglp
પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૮૪
104
47126
167787
166850
2022-08-27T12:45:14Z
Amvaishnav
156
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{Float right|'''૧૦'''}}
{{સ-મ| | |'''જીવનરંગ''' }}

'''‘એલા''' એય, સાંભળ્યું કે? ઓતમચંદનાં ડબલાં ડૂલ!'
{{gap}}'પેઢીના પાટલા સફાચટ!’
{{gap}}‘ઓતમચંદની દુકાનનું ઉઠમણું!’
{{gap}}‘લાખના બાર હજાર ને લાટનું લિલામ!'
{{gap}} ‘ધોળે દીએ દેવાળું કાઢીને રાંડીરાંડુંને રોવરાવી–'
{{gap}}‘મોટાંની મોટી પોલ!’
{{gap}}‘નામી વેપારી મારી ખાય ને નામી ચોર માર્યો જાય!'
{{gap}}‘બાંધી મૂઠી લાખની ને ઉઘાડી વા ખાય...'
{{gap}}‘કાલના લાખના ને આજના રાખના.'
{{gap}}અખબારોમાં આકર્ષક મથાળાં બની શકે એવાં મિતભાષી સુભાષિતો વાઘણિયાની શેરીએ ને ગલીએ સંભળાવા લાગ્યાં. તીરે ઊભેલાં લોકોને સારો તમાશો જોવા મળ્યો. હજી ગઈ કાલ સુધી ગામનું—કહો કે આખા પંથકનું–નાક ગણાતી ઓતમચંદની પેઢીનું ઉઠમણું થઈ ગયું એ ઘટના આ ખોબા જેવડા ગામ માટે અતિ મોટી ગણાય. તેથી જ લોકો બમણા કુતૂહલથી આ ઘટનામાંથી પરિણમતી બીજી ઘટના-પરંપરાને અવલોકી રહ્યાં.
{{gap}}અવલોકનકારો સાથે ટીકાકારોની પણ કમી નહોતી. કાર્યકારણની સાંકળ જોડીને આ લોકો મનફાવતા અભિપ્રાયો આપી દેતા હતા:
{{gap}}‘ઘર સાજું રાખીને ગામને નવરાવી નાખ્યું.’
{{gap}}‘હવે રોશે રાતી પાઘડીવાળા—'
{{gap}}‘લોકો પણ એ જ લાગનાં છે. સહુ આંખ મીંચીને ઓતમચંદને<noinclude>'''{{સ-મ|જીવનરંગ||૮૩}}'''</noinclude>
86qhjcqyzk8w15bhlvvpfxzyo7aq9ru
પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૮૫
104
47127
167788
166851
2022-08-27T12:49:54Z
Amvaishnav
156
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>ઘે૨ મૂડી મૂકી આવતા હતા. મૂડી કરતાં વ્યાજ વધારે વહાલાં ગણવા ગયા, તો હવે ભલે રોતા -'
{{gap}}‘વાછડું બહુ કૂદે તે ખીલાના જોર ઉપર. ઓતમચંદે આટલો મોટો પથારો કર્યો હતો તે કન્યાની કેડ ઉપર જ ને? હવે ભલે ગામ આખું બગહરાનો ચોફાળ ઓઢે! ઓતમચંદે પોતે તો સાત પેઢીનું સાજું કરી લીધું હશે.’
{{gap}}‘ગામ આખાને તો ભલે ચોફાળ ઓઢાડ્યો, પણ ગરીબ બિચારી ચંડીરાંડુને રોવરાવી ન હોત તો ઠીક થાત. દુખાયેલ બાઈયું પોતાનું ચપટીમૂઠી ભેગું કરીને શાહજોગ પેઢી ગણીને સાચવવા મૂકી ગઈ’તી, એનો તો હવે રોટલો રઝળ્યો ને!’
{{gap}}પણ પછી જે ઘટનાઓ બનતી રહી એ ઉ૫૨થી ઘણા ટીકાકારોને સમજાયું કે આપણે ટીકા કરવામાં ઉતાવળ કરી નાખી છે.
{{gap}}આ આભ-કડાકાનો આરંભ કેવી રીતે થયો એ તો ખુદ ઓતમચંદપણ પૂરેપૂરું સમજી શક્યો નહોતો. એને તો માત્ર એટલું યાદ હતું કે વાઘણિયામાંથી દકુભાઈની વિદાય પછી એક બહુ મોટી રકમની હૂંડી અણધારી રીતે ‘સ્વીકાર’ માટે આવેલી. એ વખતે પેઢીમાં એટલી રોકડ રકમ હાથવગી નહોતી. હૂંડીના ‘સ્વીકા૨’માં ઓતમચંદે અઠવાડિયાની મુદત માગતાં, એ પાછી ફરેલી. તુરત જાણે કોઈ પૂર્વયોજિત વ્યૂહ પ્રમાણે નાનીમોટી સંખ્યાબંધ હૂંડીઓ એકસામટી સ્વીકાર માટે આવવા માંડેલી. એ બધીને પહોંચી વળવાનું મુશ્કેલ જણાતાં અફવા ઊડી કે પેઢી બેસતી જાય છે. અફવાને કારણે વળી વધારે લેણદારોએ તકાદા કર્યા.
{{gap}}તુરત ઓતમચંદ ચેતી ગયો. પોતાનાં જ સ્વજનોએ સરજેલી આ આપત્તિમાંથી ઊગરી શકાય ઊગરવા એણે બહુ પ્રયત્નો કર્યા, પણ કોઈ રીતે પહોંચી શકાય એમ નથી એ સમજાતાં એણે પ્રામાણિકપણે જેટલું ચૂકવાય એટલું ચૂકવવા માંડ્યું, અને એમાં એણે<noinclude>'''{{સ-મ|૮૪||વેળા વેળાની છાંયડી}}'''</noinclude>
4dv5lzzx91d50ae59mypw09aefnfgt1
સભ્યની ચર્ચા:Dilip.K.Panchal.
3
47504
167790
2022-08-27T19:09:47Z
New user message
396
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Dilip.K.Panchal.}}
-- [[સભ્ય:Sushant savla|Sushant savla]] ૦૦:૩૯, ૨૮ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
cajmx8725ond9sq03blagwo52wpk35g
સભ્યની ચર્ચા:હરિસિંહ ગોહિલ
3
47505
167802
2022-08-28T11:57:11Z
New user message
396
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=હરિસિંહ ગોહિલ}}
-- [[સભ્ય:Sushant savla|Sushant savla]] ૧૭:૨૭, ૨૮ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
26ynjq5cbsnrhf2uss7nylgdwiss3q3