વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.1 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk સૂચિ:Rajakan by Dhumketu.pdf 106 72367 221755 221591 2026-05-05T16:38:34Z Meghdhanu 3380 221755 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |પ્રકાર=પુસ્તક |શીર્ષક=[[રજકણ]] |ભાષા=gu |ગ્રંથ= |સર્જક=ધૂમકેતુ |અનુવાદક= |સંપાદક= |ચિત્રકાર= |મહાવિદ્યાલય= |પ્રકાશક= |સરનામું=અમદાવાદ |વર્ષ= |Key= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |સ્રોત=pdf |Image=2 |પ્રગતિ=UP |પાનાં=<pagelist 1to13="-" 2="મુખપૃષ્ઠ" 14="1" 167="152" /> |Volumes= |ટિપ્પણી= |Width= |Css= |Header='''<hr>{{rh|{{{pagenum}}}||રજકણ}}<hr>''' '''<hr>{{rh|રજકણ||{{{pagenum}}}}}<hr>''' |Footer= }} 29qzdgaxjhkrzqms7vk2fh4orr18ux8 પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૭૨ 104 72765 221744 221602 2026-05-05T15:26:22Z Meghdhanu 3380 /* Validated */ 221744 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|રજકણ||૫૯}}<hr>'''</noinclude> {{gap}}'''એ''' દિવસ પણ બહુ દૂર નથી જ્યારે કલ્પના થાય છે કે એ દિવસ પણ બહુ દૂર નથી, ત્યારે એક પ્રકારના ગુપ્ત આનંદનો તનમનાટ થાય છે. {{gap}}પણ મધરાતના ઘોર અંધારા જેવા વાદળામાંથી એ દિવસની ઉષાનો નવરંગી સાળુ દેખાય તે પહેલાં કેટલી ઉથલપાથલ થઈ ગઈ હશે ? {{gap}}એ કાળાંધબ વાદળાંને ધોઈ ધોઈ ને સાફ કરવા માટે નવજીવાનોના ઊના ઊના લોહીમાંથી કેટલું બધું ખમીર ઉતારવું પડશે? {{gap}}દરેક દરેક માણસ ઉદ્યમ કરે; અને વિલાસ કોઈ ન ભોગવે. દરેક દરેક માણસ આરામ કરે; અને આળસ કોઈ ન કરે. {{gap}}દરેકે દરેક માણસ ભોજન કરે; અને કોઈની એઠ કોઈ ન લે. {{gap}}આ વ્યવસ્થા—જે ખરું ધર્મચક્રપ્રવર્તન છે–તે પૃથ્વીમાંથી આવે, સ્વર્ગમાંથી ઊતરે, કે નરકમાંથી પડે—પરંતુ સમાજમાં જ્યાં સુધી એ ન આવે, ત્યાં સુધીનાં સર્વ પરિવર્તનો માત્ર પગથિયાં જેવાંજ રહેશે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> aen7vtegdpjjh17wg1pgqo2dfnpvdot પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૭૩ 104 72766 221745 221603 2026-05-05T15:28:11Z Meghdhanu 3380 /* Validated */ 221745 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|૬૦||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''બે''' જાતનાં મનુષ્યોનો દુનિયાને કાંઈ જ ઉપયોગ નથી : અતિ પવિત્ર અને અતિ તર્કવાદી. અતિ પવિત્ર મનુષ્ય નાનાસરખા પાપને પણ એટલું ધિક્કારે છે કે એના {{SIC|પડછાયામ|પડછાયામાં}} ઊભા રહેનારને એ કોઈ દિવસ દયા દેખાડી શકતો નથી. અતિ પવિત્ર મનુષ્ય એ દયાહીન મનુષ્ય છે. અતિ તર્કવાદી મનુષ્ય એ મનુષ્ય જ નથી. {{સ-મ| |◎ | }} {{gap}}'''જીવનની''' દરેકે દરેક ક્ષણમાં જે જાગતો હોય તે સંસ્કારી; વાતો કરતો હોય તે વેદિયો. વેદિયા પુસ્તકમાંથી બોલે છે; સંસ્કારી અનુભવમાંની નોંધ ટપકાવે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''ઘણા''' મનુષ્યોના જીવનમાં હજારો પળ આવે છે, પણ એક પળ નથી આવતી. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> clblno0uul9kcrxbm80mqw1i3pfb3dy પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૭૪ 104 72767 221746 221605 2026-05-05T15:33:49Z Meghdhanu 3380 /* Validated */ 221746 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|રજકણ||૬૧}}<hr>'''</noinclude> {{gap}}'''રણપ્રદેશની''' એકલી ખારી જમીનમાં જ્યાં લીલા છોડનું નામનિશાન પણ હોતું નથી ત્યાં જ ભુખાળવા ટીડનાં જૂથ પાકે છે. જેવી જમીન તેવું વૃક્ષ અને જેવું લોહી તેવા ગુણ, બધું ફરી શકે માત્ર લોહીના ગુણ ફરી શકતા નથી. {{સ-મ| |◎ | }} {{gap}}'''જે''' દાનમાં, દાન દેનારનું હૈયું મળેલું હોતું નથી, તે દાન ફેંકી દીધેલા અજીઠા ધાન જેવું છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''પૃથ્વીના''' બે છેડા કરતાં વધારે અંતર બે ઠંડા દિલની વાતોમાં હોય છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''કલા''' અને જીવન એકબીજામાં પ્રાણ પૂરે છે, અને એકના વિના બીજું જડ રહે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''કામને''' માપનારા ખરૂં કામ મેળવતા જ નથી. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> 78iwdo0hvqjdnbtw3v351mjwlvs47pq પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૭૫ 104 72768 221747 221614 2026-05-05T15:40:59Z Meghdhanu 3380 /* Validated */ 221747 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|૬૨||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''ગુલાબના''' છોડ પર કાંટા મૂકવામાં બહુ મોટી ભૂલ નથી થઈ. પણ ગુલાબના ફૂલને પોતાને એક કાંટો ન મૂકવામાં ખરેખરી ભૂલ થઈ ગઈ છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''મર્દાનગી''' શરીરમાં નથી રહેતી, હૈયામાં રહે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''સોનું''' સુગંધી નથી, પણ સુગંધી બનાવી શકાય છે. માત્ર ખરા કિમિયાગરો જ એ વાત જાણે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''જિંંદગી''' ચાલી જાય એમ ડરવાનું નથી. આ જિંંદગીનું કામ ન રહી જાય એટલી સાવધાની બસ છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''અભિમાન''' અને દંભ એ બેમાંથી પસંદગી કરવાની હોય, તો અભિમાન લેજો. દંભ લેતા નહીં. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> psjlzs7bvdje8uidy6jxotw30mlg7vw પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૭૬ 104 72769 221748 221615 2026-05-05T15:42:42Z Meghdhanu 3380 /* Validated */ 221748 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|રજકણ||૬૩}}<hr>'''</noinclude> {{gap}}'''નાની''' નાની હારથી ભાગનારાઓને જેમ મહાન પરાજયમાં રહેલી નિર્ભયતા કદી પ્રાપ્ત થતી નથી, તેમ નાના વિજયથી મલકાઈ ને આત્મગૌરવ ગાનારાઓને, પ્રાપ્તિને અંતે મળતો સમુદ્રના જેવો અગાધ અસંતોષ કદી દેખાતો નથી. એમનો સંતોષ એ જ એમની મૃત્યુશય્યા છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''તરુણાવસ્થા''' હોય ને સ્વર્ગનો દૂત તેડવા આવે તો ના પાડો. સ્વર્ગ કરતાં દુનિયામાં તરુણોને માટે ઘણું ઘણું કામ પડ્યું છે. કામના આનંદ કરતાં સ્વર્ગનો આનંદ વધારે પ્રાણપ્રદ નથી. {{સ-મ| |◎ | }} {{gap}}'''સૌંદર્યને''' સાચી રીતે જોવા માટે આંખ અને હૃદયને કેળવવાં એનું નામ નીતિ. ભાવના ગમે તેટલી મહાન હોય પણ એ જીવનમાં ન ઊતરે ત્યાં સુધી શબ જેવી નિશ્ચેતન અને નિષ્પ્રાણ છે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> h0c5ylur6lik77glcfum162f1sdwm5t પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૭૭ 104 72770 221749 221616 2026-05-05T15:44:58Z Meghdhanu 3380 /* Validated */ 221749 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|૬૪||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''લોકવૃત્તિને''' ‘અનુસરવું’ એનું નામ મૃત્યુ; લોકવૃત્તિને અનુકૂળ ‘થવું’ એનું નામ જીવન. થવામાં પ્રાણ પ્રેરણા ને સહાનુભૂતિ છે; પુરુષાર્થ ને સંયમ છે. સમયને અનુકૂળ થઈને વ્યક્તિત્વ ન ગુમાવવાની કલા છે. પણ અનુસરવામાં એકલું મૃત્યુ જ છે. જમીન પ્રમાણે રંગ લેવાની જંતુવૃત્તિ છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''યત્નના''' આરંભમાં જ વિજય રહ્યો છે; પછી પરિણામમાં ભલે પરાજય હોય. {{સ-મ| |◎ | }} {{gap}}'''સુંદરતા''' જોવાની ઘેલછાએ મનુષ્યને અસુંદર જોતાં શિખવાડ્યું છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''કલ્પના''' અને આશા નાશ ન પામે, તો ભલે હજારો પરાજય આવે; દરેક પરાજય વિજયને વધારે ને વધારે ને વધારે પાસે લાવે છે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> mdtlq2885pnsxe3hai8940mth0m8evd પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૭૮ 104 72771 221750 221617 2026-05-05T15:46:33Z Meghdhanu 3380 /* Validated */ 221750 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|રજકણ||૬૫}}<hr>'''</noinclude> {{gap}}'''વરસાદનું''' બિંદુ પડ્યા ભેગું મોતી થતું નથી, તેમ વિચાર આવતાંની સાથે મૂલ્યવાન હોતો નથી. હૃદયગુહામાં, એકાંત ચિંતન વડે શુદ્ધ થયા પછી અને અનુભવથી વિંંધાયા પછી તેનામાં મૂલ્ય આવે છે. શાંતિ અને તપથી જેમ સ્ત્રી વીર બાળકને સાચવે છે, અને એના જન્મની સાથે જ નવું જીવન અને નવો યુગ શરૂ થાય છે, તેમ જે વિચાર ખૂબ સચવાય, ખૂબ પોષાય, ખૂબ પક્વ થાય તે જન્મ લેતાંની સાથે નવું પરિવર્તન, નવો યુગ, સ્થાપે છે. આવો વિચાર એટલે સાહિત્ય. {{સ-મ| |◎ | }} {{gap}}'''જીવનની''' મધુર પળોને શબ્દોમાં રૂપરંગમય કરી દેવી એનું નામ કવિતા. {{સ-મ| |◎ | }} {{gap}}'''કવિતા''' લખ્યા પછી કેટલાકની કવિતા મૃત્યુ પામે છે. કવિતા લખ્યા પછી કેટલાકની કવિતા જન્મે છે. પહેલી કાગળ પર લખાય છે, બીજી જીવનમાં વણાય છે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> lzlwpopmfqouhl0t8vfef94oxcif2h1 પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૭૯ 104 72772 221751 221618 2026-05-05T15:51:14Z Meghdhanu 3380 /* Validated */ 221751 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|૬૬||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''જ્યારે''' સૃષ્ટિમાં ક્યાંય પણ વિસંવાદ જોવામાં ન આવે ત્યારે કવિ, કલ્પના ને પૃથ્વી ત્રણેમાંથી કાંઈ નહિ હોય. {{સ-મ| |◎ | }} {{gap}}'''વર્ષો''' પહેલાં જોયેલાં પ્યારાં ઝરણ ! એ ક્યાં ખબર હતી કે તું જીવનમાં સંગીતના મીઠા સ્મરણની માફક સાથે સાથે ચાલ્યું આવશે ? {{સ-મ| |◎ | }} {{gap}}'''કેળવણી''' પૂરી થાય છે, ત્યારે સંસ્કાર શરૂ થાય છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''ભયથી''' નીતિ જાળવનારા ઘણાં માણસો છે: નીતિની ખાતર નીતિ જાળવનારા કોઈક વિરલ જ. {{સ-મ| |◎ | }} {{gap}}'''મજૂર''' શ્રમ લે છે; કારીગર શ્રમમાં રસ લે છે; કલાકાર શ્રમમાં શાંતિ મેળવે છે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> f1en1k0qwh2q7nw05zprz46o14w1t9w પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૮૦ 104 72773 221752 221639 2026-05-05T16:26:18Z Meghdhanu 3380 221752 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|રજકણ||૬૭}}<hr>'''</noinclude> {{gap}}'''માણસની''' જરૂરિયાત જોઈ વધારે વ્યાજ લેવાની વૃત્તિ, એનું દુઃખ જોઈ લાભ લેવાની વૃત્તિ, છેતરવાની વૃત્તિ, વધારે ભાડું પડાવવાની વૃત્તિ—એ સઘળી વૃત્તિઓ, હિંસાવાદનું જ રૂપ બતાવે છે. અને એવી વૃત્તિવાળો માણસ હિંસા નથી કરતો, તે કેવળ શરીરના દોષને લીધે અને નહિ કે, મનના ગુણને લીધે. {{સ-મ| |◎ | }} {{gap}}'''{{SIC|અંતર|અંદર}}''' અને બહાર સઘળે અનુપમ જીવંત શાંતિ લાગે, એવી પળ તો એકાદ હજાર વર્ષે એકાદ મનુષ્યના હૃદયમાં પ્રગટે છે. એવી ધન્ય પળે પ્રગટેલા શબ્દો કેવળ ચૈતન્યમય હોઈ વર્ષોનાં વર્ષો સુધી, મૂળતત્ત્વોની માફક એવા ને એવા સુંદર અને તાજા રહી શકે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''પોતાની''' પાસે જે નથી એની ઇચ્છા કરવામાં મનુષ્ય પોતાનો વિકાસ પણ સાધે; અને પતન પણ નિમંત્રે; જેવી એની રીતિ. {{સ-મ| |◎ | }} {{nop}}<noinclude></noinclude> a9tx5f6eeemft0ex1cuqvgqk7fdin8g પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૮૨ 104 72775 221753 221637 2026-05-05T16:33:42Z Meghdhanu 3380 221753 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|રજકણ||૬૯}}<hr>'''</noinclude> હિંસાને સ્થાન છે. નમાલાની અહિંસા ત્યાજ્ય છે, ખૂનીની હિંસા અધમતા છે; ઊંચામાં ઊંચા પ્રકારનો પ્રેમ–ધર્મ અહિંસા ઉપર જ રચાય . . . . . . .છે સ્વાર્પણ ને સર્વસ્વ બલિદાનના પ્રસંગો હિંસાને મુકુટ પહેરાવે છે. નેપોલિયન વિનાની પૃથ્વી નમાલી લાગે છે; ગૌતમબુદ્ધ વિનાનો સંસાર સુગંધહીન લાગે છે. જ્યાં સુધી જીવન છે, સંસાર છે, સંયમ છે, અને માનવજાત પર અતિવૃષ્ટિનાં જળ ફર્યાં નથી, ત્યાં સુધી ગુલાબના ફૂલની સુંગધ જેવી અહિંસા રહેશે . . . અને એના રંગ જેવી હિંસા પણ રહેશે. અહિંસા એ વીરનો ધર્મ છે. જરૂરી હિંસા પણ વીરધર્મ છે. બેમાંથી એકે નિર્માલ્ય ખૂનીનો કે જલ્લાદનો ધર્મ નથી. એ તો મનુષ્યની રાક્ષસી વૃત્તિનો પડછંદો જ છે. મનુષ્ય રાક્ષસ થઈ ને ખૂની બને એના કરતાં તો ગુલામ રહે એ વધારે સારું. {{સ-મ| |◎ | }} {{nop}}<noinclude></noinclude> 6r4k878p5p6zunm3yhof0ton7p0ga1o પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૮૩ 104 72776 221754 221640 2026-05-05T16:35:10Z Meghdhanu 3380 /* Validated */ 221754 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|૭૦||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''સિદ્ધિ''' વિનાની પ્રસિદ્ધિ: મનુષ્યને શબ બનાવવા માટે એટલું ઝેર બસ છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''નિરાશાના''' સમુદ્રમાં પ્રગટેલા આશાના બિંદુએ મનુષ્યોને વજ્જરના બનાવ્યા છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''દુનિયામાં''' આવું મોટું કોઈ સાહસ નથી : સિદ્ધાંત બાંધવો. {{સ-મ| |◎ | }} {{gap}}'''જીવનની''' કઈ પળ વધારે મીઠી છે ? જીવનનું પહેલું ભાન પ્રગટે તે, કે જીવનનું છેલ્લું ભાન જાય તે ? {{સ-મ| |◎ | }} {{gap}}'''બીજું''' કાંઈ નહિ તો, ન જોયેલા જીવનની મીઠાશ કેવીક છે એ જાણવા માટે તો કાંઈક પ્રયત્ન કરી જો. {{સ-મ| |◎ | }} {{gap}}'''જીવનનો''' તાગ લીધા વિના જીવવું એ તો કેવળ સામાન્યજનની મૂર્ખાઈનું અંધ અનુકરણ જ છે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> 8tu7bcxlo4tdtw7dg9x37jtoq36f0j9 પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૨૧૬ 104 72917 221756 221530 2026-05-05T16:43:25Z Meghdhanu 3380 /* Proofread */ 221756 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" />'''<hr>{{rh|રજકણ||૨૦૧}}<hr>'''</noinclude> {{gap}}'''સ્ત્રીજીવનનો''' આ મહિમા છે કે નાનામાં નાની વાતને પણ એ પ્રેમ વડે મહાન બનાવી શકે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''કેટલીક''' સ્ત્રીઓ મનોરમ વાદળીઓ જેવી હોય છે. મધુર તરુણ કાળે, નિરભ્ર આકાશમાં ફરતી એકાકી વાદળીની જેમ તમને રસથી રંગી દે; ખરે- બપોરે તમને છાયાથી છાઈ દે; સંધ્યા સમયે વળી કોઈ અજબ નવદર્શન દઈ તમને સૌંદર્યથી ભરી દે. {{સ-મ| |◎ | }} {{gap}}'''જંગલના''' કોઈ પણ ખરા પ્રેમીને પૂછો— સુંદર ઝરણું, કોઈ વિશાળ વૃક્ષ, છાયાકેડી, બપેારનાં રમણીય સ્થળો, પ્રભાતે મનોહર લાગતી કુંજો, સાંજે શોભી ઊઠતી વનવાટો, ચાંદનીમાં તેજછાયા ભરેલી વનવાટિકાઓ, એ સઘળું એની કલ્પનામાં હશે; જંગલમાં કેવળ જવું આવવું એ તો હરકોઈ જંગલી મનુષ્ય પણ કરી શકે. પણુ જંગલમાંથી જે કાંઈજ ન લઈ શકે તે માણસે પોતાને જંગલી ગણવો જોઈએ. {{સ-મ| |◎ | }}<noinclude>+૧</noinclude> n6d7v864vxn9elpsl80vm5jniryi6fv 221757 221756 2026-05-05T16:43:38Z Meghdhanu 3380 221757 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" />'''<hr>{{rh|રજકણ||૨૦૧}}<hr>'''</noinclude> {{gap}}'''સ્ત્રીજીવનનો''' આ મહિમા છે કે નાનામાં નાની વાતને પણ એ પ્રેમ વડે મહાન બનાવી શકે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''કેટલીક''' સ્ત્રીઓ મનોરમ વાદળીઓ જેવી હોય છે. મધુર તરુણ કાળે, નિરભ્ર આકાશમાં ફરતી એકાકી વાદળીની જેમ તમને રસથી રંગી દે; ખરે- બપોરે તમને છાયાથી છાઈ દે; સંધ્યા સમયે વળી કોઈ અજબ નવદર્શન દઈ તમને સૌંદર્યથી ભરી દે. {{સ-મ| |◎ | }} {{gap}}'''જંગલના''' કોઈ પણ ખરા પ્રેમીને પૂછો— સુંદર ઝરણું, કોઈ વિશાળ વૃક્ષ, છાયાકેડી, બપેારનાં રમણીય સ્થળો, પ્રભાતે મનોહર લાગતી કુંજો, સાંજે શોભી ઊઠતી વનવાટો, ચાંદનીમાં તેજછાયા ભરેલી વનવાટિકાઓ, એ સઘળું એની કલ્પનામાં હશે; જંગલમાં કેવળ જવું આવવું એ તો હરકોઈ જંગલી મનુષ્ય પણ કરી શકે. પણુ જંગલમાંથી જે કાંઈજ ન લઈ શકે તે માણસે પોતાને જંગલી ગણવો જોઈએ. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> qs3dk0ry0nv76jzr8xvh5m0trilow5p પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૨૧ 104 72963 221758 2026-05-06T06:00:42Z Snehrashmi 2103 /* Not proofread */ 221758 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૨||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૧૨}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri ૧૨ સુ વ તું રે ખા સવારે પણ એણે દીવા કર્યાં. ભગવાનનું નામ લીધું. એ હાથ જોડ્યા. અને પછી કામે વળગ્યા. એટલામાં એક ઘરાક આવ્યું. ઘીનેા ભાવ પૂછ્યા. શ્રી જેખાવ્યું. ધી લઈ ગયા. : એ ગયે ત્યાં બીજો જણ હા છે, પણ તમને દીધા • કેમ ? ' ‘ જરાક ભેગસેગ જેવું છે! આવ્યેાઃ ઘી છે?’ જેવુ નથી ! પેલા માણસ ચાલ્યું ગયા. મને દુકાનદાર માટે માન થયું. સાચાખેલા ખા ! ત્યાં દુકાનદાર જ એલ્યું : · લાાંડયા છે! એવાને આપે! તે પૈસા જાય! આમાં પણ અહુ ધ્યાન રાખવુ પડે છે ! ’ એટલામાં ત્રીજો કોઈ પણ ઘી લેવા જ આવતા હતા. એટલે એણે જાણ્યુ કે આજ ગામમાં કાંઈક લાગે છે. અંદર જઈને થોડીવાર પછી પાછા આવ્યા. એણે બે-ચાર જાતનાં ઘી ભેગાં કરી તપેલુ તૈયાર કરી દીધુ. ત્રીજો ઘરાક આવ્યે. એને પૂછ્યું : ‘ આજ ગામમાં કાંઈ છે ? ' : : ‘ તમને ખબર નથી ? ’ પેલાએ કહ્યુ: ‘ ગામમાં સૌને નૈવેદ્ય કરવાની માતાજીની આજ્ઞા આવી છે!' એમ છે? ’ આજ તમારે તડાકા! ઘી રાખ્યુ છે ના ?' · શ્રી તેા આ કુરિયા જેવુ ખરચવાવાળા જોઈ એ !’ આમ ને આમ એ વ્યવહાર તૈયાર રહ્યું. ભાવ ચાલ્યા. પછી હું CC-0 In Public Domain. Gurukul Kangi Collection, Haridhar<noinclude></noinclude> hw98s6rdtjo1vjh77w6uie02b2snklf