વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.1 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૨૨ 104 72815 221797 221793 2026-05-07T16:16:32Z Amvaishnav 156 /* Validated */ 221797 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૧૦૯}}<hr>'''</noinclude> {{gap}}'''મનુષ્યો'''—ઘણાખરાં મનુષ્યો આનંદને સાધનમાંથી જન્મતી પરિસ્થિતિરૂપે કલ્પે છે અને એ કલ્પના માટે જ સાધનો વસાવવાની ધૂન લગાવે છે. છેવટે એ સાધનો જ એનાં બંધનરૂપ બને છે. જ્યારે આનંદ જે ખરી રીતે એના હૃદય જેટલો જ પાસે છે તે તો વધારે ને વધારે દૂર થતો જાય છે. માનવ સ્વભાવની આ વિચિત્રતાએ ઘણા ફિલસૂફોને હસાવ્યા છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''નિત્યની''' જાગૃતિ વિના જીવનમાં વ્યવસ્થા શક્ય નથી, અને વ્યવસ્થા વિના જીવનમાં વિકાસ શક્ય નથી. {{સ-મ| |◎ | }} {{gap}}'''તારી''' પવિત્રતા તને દોરે : બીજું કોઈ દોરી શકે નહિ ! તારી પવિત્રતા તને રસ્તા બતાવે; બીજું કોઈ રસ્તો બતાવી શકે નહિ. {{સ-મ| |◎ | }} {{gap}}'''અદૃશ્ય''' જણાતી ઊર્મિઓ પાસે વિજ્ઞાનનું વિદ્યુતબળ પણ કાંઈ હિસાબમાં નથી. {{સ-મ| |◎ | }} {{nop}}<noinclude></noinclude> 80g1mbtjr4qo9yoqsj7mkrpys1uribh પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૨૩ 104 72816 221798 221794 2026-05-07T16:17:18Z Amvaishnav 156 /* Validated */ 221798 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{rh|૧૧૦||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''જ્યાં''' સુધી કોઈ પણ કામમાં તું જાતને ગાળી નાખે નહિ ત્યાં સુધી કોઈ પણ કામ તેનું સૌદર્ય તને આપી શકે નહિ—આપવા ધારે તો પણ ! રહસ્યનું દાન થતું નથી; એને તો મેળવવાનું હોય છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''આશ્રય''' શોધે છે નાં ?—કે જે મહાન આપત્તિમાં તને આશ્વાસન આપી શકે અને વિપત્તિમાં તને દોરી શકે. એક પૈસો ધર્યે કાંઈ કોઈ મંદિર એવો ‘વેપાર’ કરે ? એકાદ ફૂલ મૂક્યે કાંઈ કોઈ દેવ એવો ‘સોદો’ કરે ? આશ્વાસન એક જ સ્થળેથી મળી શકે. હૃદયમાંથી હૃદય જવાબ ત્યારે જ આપે જ્યારે જીવન પવિત્ર હોય. સઘળા આશ્વાસનની—હરકોઈ આશ્રયની આ રહસ્ય કથા છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''આટલું''' તો ચોક્કસ છે: જીવન દેખાય છે એટલું જ હોય તો આ સઘળી ભયંકર ને ક્રૂર મશ્કરી છે. {{સ-મ| |◎ | }} {{nop}}<noinclude></noinclude> 5dxrveaizc0fkv317tp91zyg99t2va9 પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૨૪ 104 72817 221799 221795 2026-05-07T16:18:11Z Amvaishnav 156 /* Validated */ 221799 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૧૧૧}}<hr>'''</noinclude> {{gap}}'''હું''' તને મારી નિષ્ફળતાની આજે રહસ્ય કથા કહું. આ હું જ કરી શકું એમ મેં માન્યું જ ન હતું. સઘળા કરે છે. તેમાંનો એક હું. કાર્ય કરતી વખતે હુંકારને આગળ ધરવો ને પરિણામ વખતે હુંકારને ગાળી નાખવો. કાર્યની એ ફિલસૂફ઼ી સમાઈ જ નહિ. {{સ-મ| |◎ | }} {{gap}}'''સામાન્યતામાં''' રાચવાની વ્યવહારુ બુદ્ધિએ ઘણા જુવાનોને ઠંડી રીતે હણી નાખ્યા છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''જેમ''' સારા કારીગર ખરબચડા પદાર્થોમાંથી મનોરમ સ્વરૂપ સરજાવે છે, તેમ સાચો સાહિત્યકાર ખરખચડા જીવનમાંથી સુંદરમાં સુંદર પ્રસંગો સરજાવીને દુનિયાને છે તેના કરતા વધારે ભવ્ય મનાવે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''જુવાની'''–એનું મૃત્યુ ખોટી કોમળ લાગણીમાંથી જન્મે છે. {{સ-મ| |◎ | }} {{nop}}<noinclude></noinclude> 61m6tny3sgic3eqcnp68wlgu50wn4yf પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૨૫ 104 72818 221800 221796 2026-05-07T16:20:34Z Amvaishnav 156 /* Validated */ 221800 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૧૧૨}}<hr>'''</noinclude> {{gap}}'''જ્યારે''' મધરાત પડે છે. ગાઢ અંધારું છવાઈ જાય છે, અને આખી શબ્દસૃષ્ટિ વિરમી જાય છે, ત્યારે અંતરના પડદા આઘે ખસી જઈને હુજારો દિવસ જેના પર વીતી ગયા છે તેવી એક રાત્રિ જાણે બધાથી જુદી પડે છે ને એકલી એકલી યાદ આવે છે. {{gap}}તે રાત કે જે રાત્રિએ મેં એક ભયંકર જંગલમાં વિસામો લીધો હતો. {{gap}}ક્યારેક બોલાતા રડ્યાખડ્યા તમરાના શબ્દો સિવાય સઘળું સમસમકાર હતું. ઊંચાં સાગનાં વૃક્ષો, રાત્રિના ખડેપગે ઊભેલા પહેરેગીરો જેવાં, આકાશમાં નજર કરી સ્થિર ઊભાં હતાં. સૃષ્ટિ નિદ્રાધીન હતી. જાગતો હતો માત્ર ધૂણીનો દેવતા અને ધૂણી જગાવનારો એકલડોકલ પેલો ખાખી બાવો! {{gap}}સોડિયું વાળી ઊભેલી રાત્રી તરફ તેની નજર ન હતી; આકાશમાં ચાલતા તારાની તેને દરકાર ન હતી; એને તો એક જ તમન્ના હતી: દેવતા સંકોરવાની<noinclude></noinclude> mfgksgwlkn14gfumfr06nvfr1eednms પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૨૬ 104 72819 221801 221301 2026-05-07T16:25:58Z Amvaishnav 156 /* Proofread */ 221801 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૧૧૩}}<hr>'''</noinclude> અને એના અજવાળામાં મૂંગા મૂંગા કોઈ સ્વપ્નસૃષ્ટિની એકાદ ધન્ય પળ નીરખવાની. અને છેવટે તે એકલા આદમીને એકાદ તણખો ચોંટે છે, તે જાગી ઊઠે છે, અને જંગલ સાંભળે તેવો એક નિશ્વાસ મૂકે છે. {{gap}}હજારો દિવસ જેના પર વીતી ગયા છે તેવી એ એકલી રાત્રિ યાદ આવે છે; એ નિશ્વારા શાનો હશે ? તે દેવતા, ધૂણી, ખાખી અને તેનો નિશ્વાસ, ચારે સ્પષ્ટ મૂર્તિએ હોય તેવાં એ ચારે મને યાદ છે. તેનો નિશ્વાસ સમજવા મે અનેક રાત્રિ ગાળી છે, પણ તેનો મર્મ મળ્યો નથી. એ નિશ્વાસ સંપત્તિ ધૂળ મળ્યાનો ન હોય: સંપત્તિ ધૂળ મળે તો પણ નિશ્વાસમાં ભવિષ્યની ઉષ્મા હોય છે. એ નિશ્વાસ કોઈ પ્રિયતમાના વિરહનો પણ ન હાય: વિરહની યાદીમાં આનદની રેખા ડૂબે ડૂબે છે—ને દેખાય છે. એ નિશ્વાસ કોઈ મહાન પરાજયની નિશાની પણ નહિ; પરાજયના નિશ્વાસમાં વેરનો ડાઘ હોય છે.<noinclude></noinclude> ertfkkmfpnvsi5n1f0gup51haorg5ge 221808 221801 2026-05-08T03:05:21Z Snehrashmi 2103 /* Validated */ 221808 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|રજકણ||૧૧૩}}<hr>'''</noinclude> અને એના અજવાળામાં મૂંગા મૂંગા કોઈ સ્વપ્નસૃષ્ટિની એકાદ ધન્ય પળ નીરખવાની. અને છેવટે તે એકલા આદમીને એકાદ તણખો ચોંટે છે, તે જાગી ઊઠે છે, અને જંગલ સાંભળે તેવો એક નિશ્વાસ મૂકે છે. {{gap}}હજારો દિવસ જેના પર વીતી ગયા છે તેવી એ એકલી રાત્રિ યાદ આવે છે; એ નિશ્વાસ શાનો હશે ? તે દેવતા, ધૂણી, ખાખી અને તેનો નિશ્વાસ, ચારે સ્પષ્ટ મૂર્તિઓ હોય તેવાં એ ચારે મને યાદ છે. તેનો નિશ્વાસ સમજવા મેં અનેક રાત્રિઓ ગાળી છે, પણ તેનો મર્મ મળ્યો નથી. એ નિશ્વાસ સંપત્તિ ધૂળ મળ્યાનો ન હોય: સંપત્તિ ધૂળ મળે તો પણ નિશ્વાસમાં ભવિષ્યની ઉષ્મા હોય છે. એ નિશ્વાસ કોઈ પ્રિયતમાના વિરહનો પણ ન હોય: વિરહની યાદીમાં આનંદની રેખા ડૂબે ડૂબે છે—ને દેખાય છે. એ નિશ્વાસ કોઈ મહાન પરાજયની નિશાની પણ નહિ; પરાજયના નિશ્વાસમાં વેરનો ડાઘ હોય છે. {{nop}}<noinclude></noinclude> rgtepybi9ppd26t617zmzirjxz92jtc પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૨૭ 104 72820 221802 221302 2026-05-07T16:32:25Z Amvaishnav 156 /* Proofread */ 221802 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૧૧૪||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}સીતા વનમાંથી પાછા ફર્યાં. . .આવ્યાં ... આવ્યાં ને ગયાં ત્યાર પછી કોઈ એકાંત રાતે રામે મૂકેલા નિશ્વાસ જેવો, ઉંડાણમાંથી આવનારો, ધગધગતા રેતીના મેદાન જેવો, આ નિશ્વાસ કોઈ કલાધરનો નિ:શ્વાસ હશે ? કોઈ સ્વપ્નદૃષ્ટાનો નિ:શ્વાસ હશે ? કોઈ આજીવન સેવેલી સ્વપ્નસુંદરીનો છેલ્લા અને અચૂક ઘા હશે ? {{સ-મ| |◎ | }} {{gap}}'''રે'' પ્યારા ફૂલ ! {{gap}}આ વજ્ર જેવા પથ્થરોની વચ્ચે તું એકાકી, તારો ગુલાબ જેવો રંગ, સ્વચ્છ મોતી જેવું તેજ, નિર્મળ કમળ જેવી કુમાશ અને આછી સતત વહેતી સુગંધ સાચવી રહ્યું છે-એવા તારા હૃદયબળમાં એકાદ ડોકિયું તેા કરવા દે કે મારું માનવહૃદય એમાંથી કાંઈક તો મેળવે. {{gap}}તને આ વજ્ર જેવા પથ્થરોની વચ્ચે આટલી સુગંધ, રંગ, તેજ અને કુમાશ સાચવતાં કોણે શીખવ્યું? કે પછી તારી જન્મભૂમિના ઘડતર જ એ પ્રતાપ છે.<noinclude></noinclude> 40bv7uood9m4v0y5s2v1t1b6t4bi6cb 221809 221802 2026-05-08T03:07:47Z Snehrashmi 2103 /* Validated */ 221809 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|૧૧૪||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}સીતા વનમાંથી પાછા ફર્યાં... આવ્યાં... આવ્યાં ને ગયાં ત્યાર પછી કોઈ એકાંત રાતે રામે મૂકેલા નિશ્વાસ જેવો, ઉંડાણમાંથી આવનારો, ધગધગતા રેતીના મેદાન જેવો, આ નિશ્વાસ કોઈ કલાધરનો નિઃશ્વાસ હશે ? કોઈ સ્વપ્નદૃષ્ટાનો નિઃશ્વાસ હશે ? કોઈ આજીવન સેવેલી સ્વપ્નસુંદરીનો છેલ્લો અને અચૂક ઘા હશે ? {{સ-મ| |◎ | }} {{gap}}'''રે''' પ્યારા ફૂલ ! {{gap}}આ વજ્ર જેવા પથ્થરોની વચ્ચે તું એકાકી, તારો ગુલાબ જેવો રંગ, સ્વચ્છ મોતી જેવું તેજ, નિર્મળ કમળ જેવી કુમાશ અને આછી સતત વહેતી સુગંધ સાચવી રહ્યું છે–એવા તારા હૃદયબળમાં એકાદ ડોકિયું તો કરવા દે કે મારું માનવહૃદય એમાંથી કાંઈક તો મેળવે. {{gap}}તને આ વજ્ર જેવા પથ્થરોની વચ્ચે આટલી સુગંધ, રંગ, તેજ અને કુમાશ સાચવતાં કોણે શીખવ્યું? કે પછી તારી જન્મભૂમિના ઘડતરનો જ એ પ્રતાપ છે.<noinclude></noinclude> 7n47uet3n2h8toffy30h598pgddm8iw પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૨૮ 104 72821 221803 221303 2026-05-07T16:40:18Z Amvaishnav 156 /* Proofread */ 221803 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૧૧૫}}<hr>'''</noinclude> તને ફૂલને પથ્થરમાંથી પ્રાણ મેળવતાં શી રીતે આવડ્યું? કાંઈક તો કહે. અમને માનવને તો પથ્થર જેવા પ્રસંગો પથ્થર-હૃદય આપે છે અને જીવનની કુમાશ માત્ર હરી લે છે. {{સ-મ| |◎ | }} {{gap}} '''રે !''' એક એવું મહાકાવ્ય લખાય જે દુનિયાને સ્વર્ગની કલ્પના ન આપે, પણ દુનિયામાં સ્વર્ગ કેમ રચવું એ સમજાવે. {{gap}} –જે કેવળ દીનનાં આંસુની કથા ન કહે પણ ત્યાગમૂર્તિ શ્રીમંતોને વૈભવો પર થયેલી ઘૃણા પણ વર્ણવે-જે લડાઈની સામાન્ય હિંસાને દેશભક્તિના રગે રગવાને બદલે એને હજારો નિર્દોષોની કત્લકથા કહે. {{gap}} –જે દુનિયાને સીનો જ ફેરવી નાખે. એણે માનેલા જીવનના અર્થો બદલી નાખે. એણે ચોંટાડેલી કિમ્મતની ચબરખીઓ ઉથલાવી નાખે. {{gap}} રે ! એક એવું મહાકાવ્ય રચાય ! {{સ-મ| |◎ | }} {{nop}}<noinclude></noinclude> a12wp313agyg38rm2es7elmsohkd2rn 221810 221803 2026-05-08T03:09:49Z Snehrashmi 2103 /* Validated */ 221810 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|રજકણ||૧૧૫}}<hr>'''</noinclude> તને ફૂલને પથ્થરમાંથી પ્રાણ મેળવતાં શી રીતે આવડ્યું? કાંઈક તો કહે. –અમને માનવને તો પથ્થર જેવા પ્રસંગો પથ્થર–હૃદય આપે છે અને જીવનની કુમાશ માત્ર હરી લે છે. {{સ-મ| |◎ | }} {{gap}} '''રે !''' એક એવું મહાકાવ્ય લખાય જે દુનિયાને સ્વર્ગની કલ્પના ન આપે, પણ દુનિયામાં સ્વર્ગ કેમ રચવું એ સમજાવે. {{gap}}–જે કેવળ દીનનાં આંસુની કથા ન કહે પણ ત્યાગમૂર્તિ શ્રીમંતોને વૈભવો પર થયેલી ઘૃણા પણ વર્ણવે–જે લડાઈની સામાન્ય હિંસાને દેશભક્તિના રંગે રંગવાને બદલે એને હજારો નિર્દોષોની કત્લકથા કહે. {{gap}}–જે દુનિયાનો સીનો જ ફેરવી નાખે. એણે માનેલા જીવનના અર્થો બદલી નાખે. એણે ચોંટાડેલી કિમ્મતની ચબરખીઓ ઉથલાવી નાખે. {{gap}}રે ! એક એવું મહાકાવ્ય રચાય ! {{સ-મ| |◎ | }} {{nop}}<noinclude></noinclude> adfhk6tfwb9cjp6alotr72za613exev પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૨૯ 104 72822 221804 221304 2026-05-07T16:45:23Z Amvaishnav 156 /* Proofread */ 221804 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૧૧૬||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''એ''' વિષે તે મનમાં લેશ પણ પણ ગ્લાનિ નથી: જરાય પશ્ચાત્તાપ નથી: અંતરના કોઈ ખૂણામાં ખેદનુ નામોનિશાન પણ પણ નથી. – કદાચ જીવનનો વિજયમાર્ગ મળ્યો હોત તો મને આટલું મળત નાં ? {{gap}}–પ્રતિષ્ઠિત સમાજમાં સૌ મને માનથી બોલાવત, ઘણા સલામ કરત, કેટલાય હંમેશ હજૂરમાં હાજર રહેત અને જીવનની હરેકે હરેક ઘડીમાંથી ખુશામતની બદબો છૂટતી હોત. {{gap}}-અથવા તેા લક્ષ્મીનંદનના વૈભવથી લોભાઈ ને કોઈ કવિ મારા નામની પ્રથમાક્ષરાવલિ ગોઠવી કાઢત. {{gap}}—એવું કાંઈ ન બન્યું તેનો લેશ પણ પશ્ચાત્તાપ નથી: જરાય ગ્લાનિ નથી: અંતરના કોઈ ઊંડાણમાં ખેદનું નામોનિશાન પણ નથી. {{gap}}–પેલી તમારી વસ્તુઓ–પ્રતિષ્ઠિત સમાજ ને પેલી યશગાથા–એ સઘળું તો જીવનની અનેક નિરુપયોગી ચીજે જેવું નમાલું દેખાય છે. {{gap}}—એ વિષે તો લેશ પણ ગ્લાનિ નથી: જરાય<noinclude></noinclude> 8zmi2qagimv7jql4p6qj4ie24k16719 221811 221804 2026-05-08T03:11:52Z Snehrashmi 2103 /* Validated */ 221811 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|૧૧૬||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''એ''' વિષે તો મનમાં લેશ પણ પણ ગ્લાનિ નથી: જરાય પશ્ચાત્તાપ નથી: અંતરના કોઈ ખૂણામાં ખેદનું નામોનિશાન પણ પણ નથી. – કદાચ જીવનનો વિજયમાર્ગ મળ્યો હોત તો મને આટલું મળત નાં ? {{gap}}–પ્રતિષ્ઠિત સમાજમાં સૌ મને માનથી બોલાવત, ઘણા સલામ કરત, કેટલાય હંમેશ હજૂરમાં હાજર રહેત અને જીવનની હરેકે હરેક ઘડીમાંથી ખુશામતની બદબો છૂટતી હોત. {{gap}}–અથવા તો લક્ષ્મીનંદનના વૈભવથી લોભાઈ ને કોઈ કવિ મારા નામની પ્રથમાક્ષરાવલિ ગોઠવી કાઢત. {{gap}}—એવું કાંઈ ન બન્યું તેનો લેશ પણ પશ્ચાત્તાપ નથી: જરાય ગ્લાનિ નથી: અંતરના કોઈ ઊંડાણમાં ખેદનું નામોનિશાન પણ નથી. {{gap}}–પેલી તમારી વસ્તુઓ–પ્રતિષ્ઠિત સમાજ ને પેલી યશગાથા–એ સઘળું તો જીવનની અનેક નિરુપયોગી ચીજો જેવું નમાલું દેખાય છે. {{gap}}—એ વિષે તો લેશ પણ ગ્લાનિ નથી: જરાય<noinclude></noinclude> 51v5jh5m619tlol6yw3mcp1wbzagygx પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૩૦ 104 72823 221805 221305 2026-05-07T16:51:41Z Amvaishnav 156 /* Proofread */ 221805 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૧૧૭}}<hr>'''</noinclude> પશ્ચાત્તાપ નથી: અંતરના કોઈ પણ ખૂણામાં ખેદનું નામોનિશાન પણ નથી. {{gap}}-ગ્લાનિ તો માત્ર આટલી જ છે કે જીવનનું અતળ ઊંડાણ દેખાય એવું કાંઇક શક્ય બન્યું હોત. {{gap}}–મને તો ગ્લાનિ આટલી જ છે. તે દિવસે જીણી બુંદે વરસાદ પડવો શરૂ થયો, ત્યારે હિમાલયની પેલી પગદંડી પર કેવી ગજબની વાંસળી વાગી રહી હતી. અરે ! એવી વાંસળી વગાડવાનું મારે માટે શક્ય બન્યું હોત. {{gap}}–અથવા તેા રખડુ ભરવાડ બન્યો હોત કે જેથી વાંસળીમાં જગતની સઘળી વેદના વિસારી મૂકત: અથવા તો અઠંગ મુસાફર કે જેથી, હિમાદ્રિના ‘ઈન્દ્રધનુરંગો’માં ગ્લાનિ માત્રને ભૂલી જાત: ગાતાં આવડ્યું હોત કે જેથી પેલા મનોહર પંખીની માફક દુનિયાની સઘળી બેવફાઈ ઊંચે આકાશમાં ઉડાડી મૂકત: કોઈ મહાકાવ્ય રચનાની શકિત હોત તો પણ દુઃખોને કલ્પનાજન્ય સુખથી રંગી દેત: અને જીવનનું<noinclude></noinclude> 97yx2efj0u0dpk16daoiu0f6mg367ri 221812 221805 2026-05-08T03:13:41Z Snehrashmi 2103 /* Validated */ 221812 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|રજકણ||૧૧૭}}<hr>'''</noinclude> પશ્ચાત્તાપ નથી: અંતરના કોઈ પણ ખૂણામાં ખેદનું નામોનિશાન પણ નથી. {{gap}}–ગ્લાનિ તો માત્ર આટલી જ છે કે જીવનનું અતળ ઊંડાણ દેખાય એવું કાંઇક શક્ય બન્યું હોત. {{gap}}–મને તો ગ્લાનિ આટલી જ છે. તે દિવસે ઝીણી બુંદે વરસાદ પડવો શરૂ થયો, ત્યારે હિમાલયની પેલી પગદંડી પર કેવી ગજબની વાંસળી વાગી રહી હતી. અરે ! એવી વાંસળી વગાડવાનું મારે માટે શક્ય બન્યું હોત. {{gap}}–અથવા તો રખડુ ભરવાડ બન્યો હોત કે જેથી વાંસળીમાં જગતની સઘળી વેદના વિસારી મૂકત: અથવા તો અઠંગ મુસાફર કે જેથી, હિમાદ્રિના ‘ઈન્દ્રધનુરંગો’માં ગ્લાનિ માત્રને ભૂલી જાત: ગાતાં આવડ્યું હોત કે જેથી પેલા મનોહર પંખીની માફક દુનિયાની સઘળી બેવફાઈ ઊંચે આકાશમાં ઉડાડી મૂકત: કોઈ મહાકાવ્ય રચનાની શક્તિ હોત તો પણ દુઃખોને કલ્પનાજન્ય સુખથી રંગી દેત: અને જીવનનું<noinclude></noinclude> a4a4bsjd5lx0mfrw44g83tw1msaprka પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૩૧ 104 72824 221806 221306 2026-05-07T16:57:44Z Amvaishnav 156 /* Proofread */ 221806 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૧૧૮||રજકણ}}<hr>'''</noinclude> મૂલ પલટાવી નાખત. રે ! એવું કાંઈ ન થયું, જીવનનું અતળ ઊંડાણ તો જાણે જાણ્યું જ નહિ. કોઈ એવી અત્યંત વિરલ ઈન્દ્રધનુષરંગી પગદંડી પર ફરવાનું અને, કે એકાદ ઘેલી માશુકની પાછળ જાનેફના થવાનુ સ્વપ્ન જન્મે તો પણ હું તો માનુ કે જીવન છેક નિષ્ફળ ન હતું. {{gap}}'''રે !''' એ સમય જ્યારે સાંભરે છે ! {{gap}}એ વખતે અકાળે ખીલેલું એકાદ રખડતું ફૂલ અંતરને આનંદથી ભરી દેતું; નાનું સરખું કોઈ પણ પંખી ચિત્તને પ્રસન્ન કરી મૂકતું, અરે, વધુ શું? આકાશમાં વેરણછેરણ રખડતી થોડીક વાદળીઓ હૃદયને થનગન નચાવવા માટે બસ હતી. સૃષ્ટિના અણુએ અણુમાં મોજ, આનંદ, પ્રસન્નતા દેખાતાં. {{gap}}−રે ! એ સમય આજે સાંભરે છે. આંગણે રોપેલા જૂઈ પર જ્યારે પહેલવહેલું માત્ર એક જ ફૂલ દેખાયું–અથવા જવા દો—એ ઉલ્લાસનો હજારમો ભાગ એ આજે બગીચાનાં લાખ્ખો ફૂલોથી પણ મળી શકતો નથી.<noinclude></noinclude> hyrtaclnllsrbhtm2takfz7d9vgswmm 221813 221806 2026-05-08T03:15:54Z Snehrashmi 2103 /* Validated */ 221813 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|૧૧૮||રજકણ}}<hr>'''</noinclude> મૂલ પલટાવી નાખત. રે ! એવું કાંઈ ન થયું, જીવનનું અતળ ઊંડાણ તો જાણે જાણ્યું જ નહિ. કોઈ એવી અત્યંત વિરલ ઈન્દ્રધનુષરંગી પગદંડી પર ફરવાનું અને, કે એકાદ ઘેલી માશુકની પાછળ જાનેફના થવાનું સ્વપ્ન જન્મે તો પણ હું તો માનું કે જીવન છેક નિષ્ફળ ન હતું. {{gap}}'''રે !''' એ સમય જ્યારે સાંભરે છે ! {{gap}}–એ વખતે અકાળે ખીલેલું એકાદ રખડતું ફૂલ અંતરને આનંદથી ભરી દેતું; નાનું સરખું કોઈ પણ પંખી ચિત્તને પ્રસન્ન કરી મૂકતું, અરે, વધુ શું? આકાશમાં વેરણછેરણ રખડતી થોડીક વાદળીઓ હૃદયને થનગન નચાવવા માટે બસ હતી. સૃષ્ટિના અણુએ અણુમાં મોજ, આનંદ, પ્રસન્નતા દેખાતાં. {{gap}}–રે ! એ સમય આજે સાંભરે છે. આંગણે રોપેલા જૂઈ પર જ્યારે પહેલવહેલું માત્ર એક જ ફૂલ દેખાયું–અથવા જવા દો—એ ઉલ્લાસનો હજારમો ભાગ એ આજે બગીચાનાં લાખ્ખો ફૂલોથી પણ મળી શકતો નથી.<noinclude></noinclude> qqlv3v4dcdt6fh3hnyxges4jbttt7gg પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૩૨ 104 72825 221814 221307 2026-05-08T03:18:53Z Snehrashmi 2103 /* Proofread */ 221814 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{rh|રજકણ||૧૧૯}}<hr>'''</noinclude> {{gap}}‘ભલા માણસ ! અજ્ઞાનતાથી ભરેલી નિર્દોષતા–એ છોડવામાં તો તારી માનવતા રહી છે એ કાં ભૂલે ? તારી એ નિર્દોષતા જ મારે મંજૂર છે જે તેં જીવનવિગ્રહમાંથી મેળવી હોય: જે તેં જ્ઞાન વડે કેળવી હોય. જીવનનું આ પરમસત્ય ભૂલી તું જાતને કાં ભૂલે ? {{gap}}–એ નિર્દોષ સમય આજે સાંભરે છે અને હૃદયમાં ઊંડો સ્મૃતિજન્ય શોક છવાઈ જાય છે. વિષાદઘેરું અંતઃકરણ ઊંડું ઊંડું ઊતરી જાય છે–અને છેવટે સાંભળી ન શકાય પણ સમજી શકાય તેવો અવાજ આવે છે. {{gap}}રે! ભૂલકણા ! ભલા માણસ ! અરે વ્યર્થ રંગી !’ {{nop}}<noinclude></noinclude> 49y6hn2v46vpd4rl6m8f9ucvaiaa1x4 પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૩૩ 104 72826 221815 221308 2026-05-08T03:22:47Z Snehrashmi 2103 221815 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''{{rh|૧૨૦||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''હરેક''' પળ મને મૃત્યુ પાસે ધક્કેલી રહી છે, એ જાણ્યા પછી એવા અનિવાર્ય મૃત્યુની તે મારે શી ચિંતા હતી ? {{gap}}—એનાથી ધ્રુજવાની વૃત્તિ તો ક્યારની ચાલી ગઈ છે. એનાથી ડરવાની ટેવ–જાત સિવાય બીજાથી ડરવાનું મેં છોડી દીધું છે. એના ઓળાનો ત્રાસ– ગ્લાનિમય કરી મૂકે એવો ભયંકર રહ્યો નથી. {{gap}}–મને તો આટલો જ પસ્તાવો રહ્યો. અનુભવથી–જ્ઞાનથી–નિત્યજાગૃતિથી જે ઘડીએ મેં જીવનની નવી શક્યતાઓ નિહાળી, જે ઘડીએ આ જન્મમાં જ એ સિદ્ધ કરવાનો સંકલ્પ કર્યો, તે ઘડીએ જ ઊંડા ઘેરા અંધકારમાં મૃત્યુની આંખ નજરે પડી, નીરવ અંધારસાગરમાં દૂર–દૂર અગ્નિબિંદુ સળગતું હોય તેવી.<noinclude></noinclude> ffff0nvk9gsvtqunbrt4p7hv39nuri4 સભ્યની ચર્ચા:Najem Ajem 3 72964 221807 2026-05-08T00:46:39Z New user message 396 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 221807 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Najem Ajem}} -- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૦૬:૧૬, ૮ મે ૨૦૨૬ (IST) ah7spesja6o92hsfni7dmzk8mqa6smr