વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.1
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૩૧
104
72824
221825
221813
2026-05-08T16:22:55Z
Amvaishnav
156
221825
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|૧૧૮||રજકણ}}<hr>'''</noinclude>
મૂલ પલટાવી નાખત. રે ! એવું કાંઈ ન થયું, જીવનનું અતળ ઊંડાણ તો જાણે જાણ્યું જ નહિ. કોઈ એવી અત્યંત વિરલ ઈન્દ્રધનુષરંગી પગદંડી પર ફરવાનું અને, કે એકાદ ઘેલી માશુકની પાછળ જાનેફના થવાનું સ્વપ્ન જન્મે તો પણ હું તો માનું કે જીવન છેક નિષ્ફળ ન હતું.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''રે !''' એ સમય જ્યારે સાંભરે છે !
{{gap}}–એ વખતે અકાળે ખીલેલું એકાદ રખડતું ફૂલ અંતરને આનંદથી ભરી દેતું; નાનું સરખું કોઈ પણ પંખી ચિત્તને પ્રસન્ન કરી મૂકતું, અરે, વધુ શું? આકાશમાં વેરણછેરણ રખડતી થોડીક વાદળીઓ હૃદયને થનગન નચાવવા માટે બસ હતી. સૃષ્ટિના અણુએ અણુમાં મોજ, આનંદ, પ્રસન્નતા દેખાતાં.
{{gap}}–રે ! એ સમય આજે સાંભરે છે. આંગણે રોપેલા જૂઈ પર જ્યારે પહેલવહેલું માત્ર એક જ ફૂલ દેખાયું–અથવા જવા દો—એ ઉલ્લાસનો હજારમો ભાગ એ આજે બગીચાનાં લાખ્ખો ફૂલોથી પણ મળી શકતો નથી.
{{nop}}<noinclude></noinclude>
2z5e2bw0ydn885p2n3lx80wy76zlndg
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૩૨
104
72825
221826
221814
2026-05-08T16:23:54Z
Amvaishnav
156
/* Validated */
221826
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૧૧૯}}<hr>'''</noinclude>
{{gap}}‘ભલા માણસ ! અજ્ઞાનતાથી
ભરેલી નિર્દોષતા–એ છોડવામાં
તો તારી માનવતા
રહી છે એ કાં ભૂલે ?
તારી એ નિર્દોષતા જ મારે
મંજૂર છે જે તેં જીવનવિગ્રહમાંથી
મેળવી હોય:
જે તેં જ્ઞાન વડે કેળવી
હોય. જીવનનું આ પરમસત્ય
ભૂલી તું જાતને કાં ભૂલે ?
{{gap}}–એ નિર્દોષ સમય આજે સાંભરે છે અને
હૃદયમાં ઊંડો સ્મૃતિજન્ય શોક છવાઈ જાય છે. વિષાદઘેરું
અંતઃકરણ ઊંડું ઊંડું ઊતરી જાય છે–અને
છેવટે સાંભળી ન શકાય પણ સમજી શકાય તેવો
અવાજ આવે છે.
{{gap}}રે! ભૂલકણા ! ભલા માણસ ! અરે
વ્યર્થ રંગી !’
{{nop}}<noinclude></noinclude>
sz51s77wukn9rjgslia0sd9mtp741ho
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૩૩
104
72826
221827
221815
2026-05-08T16:25:09Z
Amvaishnav
156
/* Proofread */
221827
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૧૨૦||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}'''હરેક''' પળ મને મૃત્યુ પાસે
ધક્કેલી રહી છે, એ જાણ્યા
પછી એવા અનિવાર્ય
મૃત્યુની તે મારે શી
ચિંતા હતી ?
{{gap}}—એનાથી ધ્રુજવાની વૃત્તિ
તો ક્યારની ચાલી ગઈ
છે. એનાથી ડરવાની
ટેવ–જાત સિવાય બીજાથી
ડરવાનું મેં છોડી દીધું છે.
એના ઓળાનો ત્રાસ–
ગ્લાનિમય કરી મૂકે એવો ભયંકર રહ્યો નથી.
{{gap}}–મને તો આટલો જ પસ્તાવો રહ્યો. અનુભવથી–જ્ઞાનથી–નિત્યજાગૃતિથી જે ઘડીએ મેં જીવનની નવી શક્યતાઓ નિહાળી, જે ઘડીએ આ જન્મમાં જ
એ સિદ્ધ કરવાનો સંકલ્પ કર્યો, તે ઘડીએ જ ઊંડા
ઘેરા અંધકારમાં મૃત્યુની આંખ નજરે પડી, નીરવ
અંધારસાગરમાં દૂર–દૂર અગ્નિબિંદુ સળગતું હોય તેવી.<noinclude></noinclude>
7rp981h0ppjlncfsuxmx7vv6guh3cu0
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૩૪
104
72827
221828
221309
2026-05-08T16:31:56Z
Amvaishnav
156
/* Proofread */
221828
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૧૨૧}}<hr>'''</noinclude>
{{gap}}–મને આટલોજ પસ્તાવો રહ્યો. ચિત્તની તૈયારી થઈ ગઈ હોત તો જાણે ઘરનો ઉંબરો ઓળંગતો હોંઉ તેમ દેહ, મૃત્યુને સોંપવામાં પરમ આનંદ આવત.
મૃત્યુનો ડર નથી; પણ આનંદની આશા રહી જ ગઈ !
{{સ-મ| |◎ | }}
{{gap}}'''અરે !''' ઘણી વખત-ઘણી વખત-મને એવું થાય છે કે જાણે દુનિયામાં હું કોઈ ને ઓળખતો ન હોઉં, કોઈ મને ઓળખતું ન હોય. ઘણી વખત–ઘણી વખત વિસ્મૃતિના અગાધ સમુદ્રમાં, છેક તળિયે જ્યાં કોઈ નહિ હોય ને માત્ર કલ્પનારાણી હશે-ત્યાં લીન થઈ જવાનું મન થાય છે.
{{gap}}–મને કોઈ ઓળખતું ન હોય-હું કોઈ ને ઓળખતો ન હોઉં–એવા દૂર દૂરના અજાણ્યા પ્રદેશમાં એકલડોકલ ભટકતો મુસાફર, કે જેને ક્ચાંથી આવ્યો છે તે જાણ ન હેાય, ક્યાં છે તે માલૂમ ન હોય, ક્યાં જવાનો છે તેની ખબર ન હેાય. ખબર હોય માત્ર લાંબા લાંબા પંથે આગળ જવાની. એવા કેવળ વિસ્મૃતિસાગરને પંથે
એકાદ અનંત મુસાફરી ખેડવાનુ અહોભાગ્ય મને મળે !<noinclude></noinclude>
pu43v0gjjw96l31uq47fninerdxs4a6
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૩૫
104
72828
221829
221310
2026-05-08T16:38:31Z
Amvaishnav
156
/* Proofread */
221829
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૧૨૨||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}–અને એ લાંબા લાંબા પંથને અંતે કોઈ સુંદર ઝરણાંની પાસે, નાની
સરખી ભૈયાદાદાની ઝૂંપડી જેવી ઝૂંપડીમાં, સૌન્દર્યમૂર્તિ જેવી કોઈ રાણી, સ્વપ્નની અને જીવનની, વર્ષોથી રાહ જોતી બેઠી હોય !
{{gap}}—અને ધીમેથી દિવાસ્વપ્રમાંથી જાગીને ‘અંતે તું આવ્યો ? તને માર્ગ મળ્યો કાં ? એવા સોનેરી રૂપેરી ઘંટડી જેવા મધુર અવાજે એ સત્કારે—જેમ રાહ જોતું પરમ સત્ય એકાકી એકાદ મુસાફરને હર્ષથી સત્કારે છે તેમ; જેમ નિરવધિ પ્રેમથી ભરેલી કુદરત માર્ગ ભૂલ્યા મુસાફરને સત્કારે અને મંજુલ અવાજે પૂછે, ‘ અંતે તને માર્ગ મળ્યો કાં ? ’
{{gap}}‘તો શું? ' એમ તું પૂછે છે? 'પછી શું?' એમ તું પૂછે છે ? થાકેલા મુસાફરને પ્રોત્સાહન આપતી જીવનરાણી, ને જીવનસંગ્રામનો થાક ઉતારતી સ્વપ્નરાણી એના કરતાં વધારે મનેારમ ચિત્ર તે વળી ક્યારે જોયું છે કે પછી શું એમ તું મને પૂછે છે?
{{gap}}એ અવસ્થા જ એવી છે કે જેની પછી ‘પછી’ નથી.<noinclude></noinclude>
lmmo9mqnf3tp5iitezp1ahdam5ai9ow
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૩૬
104
72829
221830
221311
2026-05-08T16:42:55Z
Amvaishnav
156
/* Proofread */
221830
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૧૨૩}}<hr>'''</noinclude>
{{gap}}'''તે''' રાત્રિ કેટલી સુંદર હતી !
{{gap}}-દિવસ જ્યારે સુંદર સ્વચ્છ હોય છે અને રાત્રિ ખુશનુમા, ત્યારે પ્રકૃતિની એ પ્રાજ્ઞતાની પાછળ કાંઇક ઊંડો ભેદ છુપાયલો હોય છે. તે રાત્રિ પણ એવી સુંદર હતી. એની પાછળ ભેદ હો કે ન હો, પણ એની મોહક સુંદરતા તો હજી પણ સ્મૃતિમાં સ્ફુર્યા કરે છે.
{{gap}}નર્મદાનો એવે! સુંદર કિનારો, શાંત ધીરાં ગંભીર જલ, સ્વચ્છ આરસની પેલી ડુંગરાની હારની હાર, અને વનલક્ષ્મીને, જનલક્ષ્મીને, અને સારી સૃષ્ટિને
ચાંદનીના રૂપેરી જળથી નવરાવતી આકાશની રજનીરાણી, આજ પણ, એ સઘળું ફરી ફરીને યાદ આવ્યા કરે છે. એવું સૌન્દર્ય હું જોઉં છું ત્યારે મને કૈલાસ પર્વતની મનોરમ દૃષ્ટિ યાદ આવે છે.
{{gap}}એવું સૌન્દર્ય હું જોઉં છું ત્યારે મને ઉમામહેશની પ્રતિમા નજરે ચડે છે.<noinclude></noinclude>
h69hynw97j2syftn5uqq69cl9msaxnu
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૩૭
104
72830
221831
221312
2026-05-08T16:46:36Z
Amvaishnav
156
/* Proofread */
221831
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૧૨૪||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}'''કાંઈ''' પણ અત્યંત સુંદર હું જોઉં છું; ત્યારે હંમેશાં મને મારી મા સાંભરે છે.
{{gap}}વર્ષો પહેલાં નર્મદા તટ પર રજનીરાણી આવી જ સુંદર બની હતી; અને નિરભ્ર આકાશમાંથી સ્વચ્છ રૂપેરી રસધારા સ્ફાટિક જેવા નિર્મળ આરસના પહાડ ઉપર વધી રહી હતી.
{{gap}}પણ નર્મદા તટનો એ એકાકી સાધુ, આવી મનેારમ રાતે પણ, પોતાના ભજનમાં તલ્લીન બેઠો હતો. આવી અમૂલ્ય પળને એ પોતાના એકતારામાં ગૂંથી
રહ્યો હતો. શાંત સ્થિર એકચિત્ત બેસીને એ પોતાની વેદનાની પશ્ચાત્તાપની જીવનતાપની જાણે ગાથા ગાઈ રહ્યો હતો.<noinclude></noinclude>
8go16xjacep83jc1y2fpipi373j6c4h
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૩૮
104
72831
221832
221313
2026-05-08T16:51:04Z
Amvaishnav
156
/* Proofread */
221832
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૧૨૫}}<hr>'''</noinclude>
{{gap}}રજનીરાણીએ સ્ફટિક જેવા નિર્મળ પહાડો ઉપર તે દિવસે ઓઢાડેલું બેનમૂન વસ્ત્ર–એવું તો શોભી રહ્યું હતું કે સૃષ્ટિસૌન્દર્યનો રસિયો કવિ તો એને ‘હજાર રાતની એક રાત' ગણે.
{{gap}}પણ એને એકાકીને–જીવનતાપની ગાથા ગાનારને–રજનીના આવા રૂપેરી સ્વાંગની શી પડી હતી ?
{{gap}}એ તા એકધ્યાની આંતરચક્ષુ-સઘળું સૌન્દર્ય અંદર સંગ્રહી બેઠેલો એવો પ્રશાંત, સાધુ હતો.
{{gap}}એક વખતનો સૈનિક આજે સાધુ બનીને બેઠો હતો; જીવનના થાકથી નહિ, અંતરના તાપથી. વ્યગ્રતાથી નહિ, સિદ્ધાંત સામર્થ્યથી.<noinclude></noinclude>
fi7bcwv8glh41yoe0bumgrxw8hwgs1i
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૩૯
104
72832
221833
221314
2026-05-08T16:57:51Z
Amvaishnav
156
/* Proofread */
221833
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૧૨૬||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}અને છેક મધરાતે એણે તો માત્ર બે શબ્દ જ કહ્યા. કદાચ પોતાને જ
સંબોધીને.
{{gap}}'હવે છેલ્લી-છેલ્લી કસોટી પણ પસાર થઈ જાય એટલે જંગ જીત્યા. દેહનૌકા આ તોફાન પસાર કરે એટલે બસ. '
{{gap}}આવા એકાકી નરને પણ કસોટી ? શી ખખર ?
{{gap}}અંતે કસોટીનો દિવસ નજીક આવ્યો.
{{gap}}જેવી મનમોહન પેલી ચાંદની હતી તેવી ભયંકર રાત આવી. નર્મદાની ઊંચી ભેખડો અંધકારની ભયંકર ગુફા હોય એવી ઊભી હતી. દૂરદૂરથી આવતો પાણીનો અવાજ, રાત્રિના ઘોર રુદન જેવો લાગતો હતો. કોઈ વખત જ્યારે પાદડું પણ ન
ફરકે એવી શાંતિ થઈ જતી ત્યારે તો લાગતુ કે હવે બીજી પળે કાઈ ભયાનક અવાજ ફાટી ઊઠશે; એવી શાંતિ વખતે પ્રચંડ શબ્દો ક્યાંયથી સંભળાતા ન હતા પણ જાણે સ્થળ સ્થળમાંથી હમણાં જ ઊઠશે એમ વાતાવરણમાં સભર ભર્યા લાગતા હતા. અને એવી<noinclude></noinclude>
nefwby2nr6xu7y1l207emyxyr1houtn
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૨૨
104
72965
221816
2026-05-08T13:07:53Z
Snehrashmi
2103
/* Not proofread */
221816
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૩||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૧૩}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
ગોખમાં દીવા
ત્યાંથી રબ્બ લઈને ચાલ્યું। ત્યારે વેપારીએ કહ્યુ :
આપ! મારા ભગવાનને ભેગા ભેગા જરાક
જોતા જાવને ! ’
મેં કહ્યું : ‘ વેપારી મહાજન ! આજ દિન સુધી-
માણસે ભગવાનની પ્રાર્થના કરતા. હવે ભગવાન
માણસોની પ્રાર્થના કરે છે!’
અે એવુ ઊંધુ હાચ બાપજી !'
• ઊંધું કેમ ન હોય ? કાલે મને એમ થયું હતું.
કે આટલી નાનકડી જગ્યામાં સત્યનારાયણ વસ્યા છે.
આજે થયુ` કે આંહી પણ સત્યનારાયણ નથી ! ’
- એસ કેમ ખેલ્યા બાપ’
- જો ભાઈ ! આ દીવા કરવા, ભગવાનને સભા-
રવા, એ હાથ જોડવા, આ બધું આપણે શુ કરવા
કરીએ છીએ?”
વેપારીએ કહ્યું : આખા મલક કરે છે તે ખાપજી !’"
મેં કહ્યું: ‘ત્યારે આ આપણી મોટામાં મોટી
સમજણની ખામી છે. જો ભગવાનને આપણા કામમાં
સડાવવા હાય તા આપણા પાયા સાચા જોઈ એ. અને
નહિતર ભગવાન આપણને પ્રાર્થના કરે છે, કે મારું”
નામ સડાવવાનું છેાડી દો.
.
ત્યારે તમને પણ મારે સેાની મહાજન ! એ જ
કહેવાતુ છે. તમે એક મણ પ્રાથના કરો, પણ જો એક
રિત કામ ન કરો, તા એ આખેા મણકા ફેક જાય. તમે
સેાની છે. તમારા ઉપર સેંકડો કુટુએ કાળે દુકાળે
દાગીનાની સચ્ચાઈ ઉપર આધાર રાખીને બેઠાં હોય છે.
CC-0 In Public Domain. Gurukul Kangn Collection, Haridwar<noinclude></noinclude>
bh4ha8ancgruw00hskweg3r8w9iyrc0
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૨૩
104
72966
221817
2026-05-08T13:08:11Z
Snehrashmi
2103
/* Not proofread */
221817
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૪||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૧૪}}<hr>'''</noinclude>૧૪
Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
સુ વ ષ્ણે રે 'ખા
વિધવાઓને તમારાં ઘરેણાં એક જેવાં લાગે છે. મુફલિસાને
એમાંથી આશ્વાસન મળે છે. તમે તમારી જાતને ધિક્કાર-
વાનુ છોડી દો. ભગવાનને તમે દગા દીધા છે, એ વાત
જવા દો. હવે ઢંગા કરવા નથી, એટલી જ વાત
આવવા દો. એટલે તમને જાતસુધારણાનું પહેલુ
પગથિયુ' મળી ગયું. એલેા, આ તમારાથી બનશે ?
તા તમારી આ બધી વાતા તમને મદદ કરશે. અને
નહિતર આ વાતા જ તમને છેતરશે. હવે નિય
કરો. નિણૅય કરતાં વખત લ્યેા. નિર્ણય બહુ જ થોડી
વાતના કરો. પણ તમામ વાતાને સાર આ છેઃ ‘ કેવળ
જાતને ધિક્કારવાથી શ્વેત સુધરતી નથી. જાતસુધારણા
માટે જાતવફાદારીની પણ જરૂર છે!
*
અને જાતવક્ાદારી એટલે જે કામ તમે કરી રહ્યા
। તેમાં જ સત્યની શરૂઆત કરો. સત્ય ખીજે શેાધવા
કરતાં ત્યાં પહેલુ શેાધેા.
તે જ તમારું મન તમને રસ્તા અતાવી શકે.
કારણ કે આપણને અસત્ય એટલેા માર મારતુ
નથી, જેટલા માર અસત્ય મારે છે.
T
CC-0 In Public Domain. Gurukul Kangi Collection, Haridwar<noinclude></noinclude>
c0ibfirvcisnwef0upq9rmdqxjjy0ro
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૨૪
104
72967
221818
2026-05-08T13:08:24Z
Snehrashmi
2103
/* Not proofread */
221818
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૫||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૧૫}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
[ 3 ]
એક નાનું બીજ
એક મૂખની વાત છે.
એ કથા હમેશાં સાંભળે, પણ એને કોઈ રીતે
મનમાં ગડ એસે હિં કે જડભરત હોય તે જ્ઞાની
કેમ ગણાય? પોતે પણ જડભરત તેા છે જ, છતાં એને
કાં કોઈ શાની ગણે નહિ !
કેટલાક દિવસ સુધી તે એણે એ શંકા મનમાં
ને મનમાં રાખી મૂકી. જે ગુરૂને પૂછે એ ખુલાસા
આપે કે એ તે ઈશ્વરકૃપાનું ફળ છે.
પણ એનુ મન કઈ રીતે સમાધાન પામે નહિ.
છેવટે એક કથાકાર આવ્યા તેમણે પોતાની કથાથી
અનેકને આકર્ષ્યા. એમાં આ મૂખ પણ ત્યાં ગયે.
જ્યારે કથા પૂરી થઈ ગઈ ત્યારે એ કથાકારને
એકાંતમાં મળ્યા.
:
જઈને પૂછ્યું : · માણસ તદ્દન મૂખ હોય તે એ
જેમ સંસારને માટે ઉપયેાગી નથી, તેમ ઈશ્વરને માટે
CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridhar<noinclude></noinclude>
nr8stefucwc6pwna8r2100whgddeaew
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૨૫
104
72968
221819
2026-05-08T13:08:39Z
Snehrashmi
2103
/* Not proofread */
221819
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૬||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૧૬}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
૧૬
સ્ વ હું રે ખા
પણ ઉપયેગી નહિ જ હોય. ઈશ્વર પણ મૂખને શું
કરે ? '
કથાકારે શાંતિથી જવાખ વાન્યા : ' ભાઈ ! ઈશ્વરને
ત્યાં કાઈ ડાહ્યો નથી, કોઈ મૂખ નથી. ડાહ્યામાં ડાહ્યો
પણ મૂખથી વધારે ડાહ્યો નથી!
પેલાનુ મન કાંઈક
વળી પૂછ્યું :
પ્રાત્સાહન પામ્યું. તેણે
‘ ત્યારે ભૂખમાં મૂખને માટે પણ ઈશ્વર મા
ખુલ્લા છે એમ ? ’
:
કથાકારે કહ્યું: ‘હું તમને એક કથા કહું. એમાં
એનું રહસ્ય આવી જાય છે. એક વખત એક વિદ્વાન
રખડતા રખડતા એક ગરીબ બાઈને ત્યાં જઈ ચડયા.
એના ગરીબ ઝુંપડામાં અરધાએક ડઝન છેોકરાં સિવાય
બીજું કાંઈ હતું નહિ. છતાં એણે તે આંગણે આવેલા
માણસને જે સત્કાર આપવા ઘટે તે સત્કાર આપ્યા.
બાઈનાં છોકરાં બધાં સાજાતા. માત્ર એક છોકરા
અપંગ અને મૂર્ખ જેવા.
રાત્રે વિદ્વાન સૂતા. પણ અને ઉંઘ આવે નહિ.
ખાઈનાં બધાં છે.કરાં તદુરસ્ત, દેખાવડાં, શક્તિશાળી
હતાં. છતાં જે એક સાવ કઢ ંગા કરૂપડા ને અપગ
હતા, ત્યાં પેલી ખાઈ વારવાર આવે! અને આ
અપગને સંભાળ્યા કરે! વિદ્વાનથી રહેવાયું નહિ,
એટલે એમણે એને કહ્યું: ‘અરે આઈ ! તમે પણ આ
ઠીક, મૃખ વેવલાપણું બતાવી રહ્યાં છે ! જે કરાં
તંદુરસ્ત છે, તમને પાળે તેમ છે, એમની સંભાળ પણ
CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridwar<noinclude></noinclude>
ewj7c3mp3oyrycwj3cloou11m77owbp
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૨૬
104
72969
221820
2026-05-08T13:08:58Z
Snehrashmi
2103
/* Not proofread */
221820
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૭||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૧૭}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
થોડા પ્રસંગે
૧૬
લેતાં નથી. ને જે આ, ખરી રીતે હાડમાંસને ઢગલે
છે, અને સભાળ્યા કરો છે!’
આઈ એ જવાબ વાન્યાઃ ‘મહારાજ ! તમારા જ
કોઈ કથાકારે કહેલું તે હું યાદ કરું છું. એમણે
કહેલું કે ઈશ્વરની આ ખૂબી છે. એ પ્રેમઘેલી મા જેવા
છે. પોતાનાં સૌથી વધુ નબળાં સંતાન પ્રત્યે એ સૌથી
વધારે પ્રેમ બતાવે છે!
હવે દિવસે થયાં આ વિદ્વાનના મનમાં એક
વાક્ય ધેાળાતુ હતુ કે ઈશ્વરને તે માણસની નખ-
ળાઈએ, દુર્ગુણા પણ બપે! માત્ર માણસે એ પ્રેમથી
એને ચરણે ધરવાં જોઈએ ! ’ એ વાક્ય આજે એમને
સમજાઈ ગયું !
‘ત્યારે તમારી પાસે ઈશ્વરચરણે ધરવાનું બીનુ
કાંઈ જ ન હોય, કેવળ તમારા દુર્ગુણા અને દોષો જ
હાય, તે પણ ડરતા નહિ. સૌથી નમળા–એ ઈશ્વરને
સૌથી વધારે પ્રિય છે! પણ એ નબળા હોવા જોઈ એ-
ભી નહિ !
આમાંથી તમે તમારું સમાધાન મેળવી લ્યેા
ભાઈ! કેવળ અસહ્ય એવી કોઈ વસ્તુ ઈશ્વર
પણ આપણને આપી શકતા નથી.
ઈશ્વર પણ નકારે છે, સાદા મૂર્ખને નહિ, શક્તિ-
શાળી દલીને! ’
CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridhar<noinclude></noinclude>
71l0hg7t2io3dr7jm99w5ku66ck3ud0
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૨૭
104
72970
221821
2026-05-08T13:09:29Z
Snehrashmi
2103
/* Not proofread */
221821
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૮||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૧૮}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
[ ૪ ]
થોડા પ્રસંગા
એક વિખ્યાત તંદુરસ્તી પ્રચારકની વાત છે.
અઢળક સમૃદ્ધિ ધરાવનાર આ માણસ, એક વખત
મુફલીસમાં પણ મુફલીસ હતેા.
એની મા ક્ષયમાં મૃત્યુ પામી હતી. પિતા પણ
એવા જ કોઈ રોગના ભાગ થયા હતા. એ વખતે એ
નાનકડા હતા. સગાસબંધીઓ અને તે એને ટાળવા
માગતા હતા. એનામાં પણ પેલા ભયંકર રોગના
વારસા હાવાને સભવ હતા. એ કોઈ સગાને ત્યાં
ખાતા. કોઈ સગાને ત્યાં કામ કરતા. વળી કાઈક
ત્રીજાને ત્યાં સૂવા જતા.
એક વખત આ પ્રમાણે પેાતાનાં એક કાકીને ત્યાં
એ સૂતા હતા.
નીરવ રાત્રિમાં પેાતાની પથારીમાં પડયા પડા
એ જાગતા હતા. અને પેાતાને હંમેશાં સતાવી રહેલ
ઉધરસ વિષે વિચાર કરતા હતા. અત્યારે પણ કાકા
CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude>
46j32e33g6mhe4mra9vmz8jkfjtgx7b
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૨૮
104
72971
221822
2026-05-08T13:09:45Z
Snehrashmi
2103
/* Not proofread */
221822
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૯||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૧૯}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
થોડા પ્રસંગો
૧૯
કાકીની નિદ્રા ઊડી ન જાય માટે એ બહુ બળ કરીને
પોતાની માંસી રોકી રહ્યો હતા.
એવામાં એણે કાકા કાકીને કાંઈક વાતા કરતાં
સાંભળ્યાં. એ સાંભળવા એ એકકાન થઈને ઊભેા.
કાકા કાકીને એમ હતુ કે પડખેના ખંડમાં નાનકડો
કરો ઊંઘી ગયા છે. તે જરાક મોટેથી ખેલી રહ્યાં
હતાં. છેકરા એ સાંભળી રહ્યો હતા.
કાકી કહેતી હતી: ‘આ છોકરો પણ એની માના
રાગના વારસા ધરાવતા લાગે છે. આપણે ધીમે ધીમે
એને આંહીથી રવાના કરી દઈએ. નહિતર એ આપ-
ણુને પણ અસર કરી જશે. એની ખાંસી તમે સાંભળે
છે નાં ?' કાકાએ જવાબ વાળ્યો : ' ડૉકટર પણ
એમ જ ધારે છે. બહુ દિવસ કાઢે તેમ લાગતું નથી.’
નાનકડા છેાકરાએ આ સાંભળ્યું. એના અંતઃકર-
શુમાં જાણે કે એક ભયંકર ઘા થઈ ગયા.
તે પોતાની પથારીમાં પાછે ફર્યો. એની આંખમાં
આંસુ છલકાતાં હતાં. એણે પથારીમાં પડ્યાં પડ્યાં
મૂંગા મૂંગા કેટલીએ વાર સુધી રૂદન કર્યા કર્યું.
પણ પછી જાણે કે એ રૂદનમાંથી એને મા
એને સ્પષ્ટ દેખાતા હોય તેમ, એના અંતઃકરણમાં એક
*ભીષણ નિશ્ચય જન્મ્યા.
એણે નિશ્ચય કર્યાં. કોઈપણ હિસાબે જીવવું છે.
ત'દુરસ્તી ભરેલી રીતે જીવવું છે. અને આ જગ્યા
છેડીને જગતમાં પેાતાનું સ્થાન મેળવી લેવું છે.
ખીજે દિવસે સવારે એ · સેકન્ડહેન્ડ બુકસેલર’
CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridwar
નક<noinclude></noinclude>
pcdn9vxn8mg6qro29yqap87c4758oc1
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૨૯
104
72972
221823
2026-05-08T13:10:01Z
Snehrashmi
2103
/* Not proofread */
221823
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૨૦||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૨૦}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
૨:
સુ વ ણું રે ખા
ને ત્યાં ગયા. અને ત્યાંથી કસરત અને તંદુરસ્તીના
નિયમનાં પુસ્તક એ લઈ આવ્યેા. તંદુરસ્તી વિષે એણે
જ્ઞાન મેળવવા માંડયુ. ને એ પ્રમાણે વર્તનમાં પણ
ફેરફાર કર્યાં.
ધીમે ધીમે પોતાના જીવનને એણે ઘડવા માંડયુ,
અને લાગ્યું કે એ ઘેાડી ત`દુરસ્તી મેળવી રહ્યો
છે. એના આનદનેા પાર ન રહ્યો.
પછી એણે તરત કાકાનું ઘર છેડી દીધું. બીજી
કોઈ જગ્યાએ પોતાને લાયકનું કામ શોધી કાઢયું.
કુદરતી જીવન અને તંદુરસ્તી આપનારા વ્યાયામ
શરૂ કર્યાં. અને એને જ લગતાં પુસ્તકે પશુ પાતે
પ્રગટ કરવાં માંડ્યાં !
આ છોકરો બીજો કાઈ નહિ, તંદુરસ્તી માટે
વધારેમાં વધારે આગ્રહ રાખનાર ને પ્રચાર કરનાર
વિખ્યાત મેકફેડન પેતે !
વ
સમુદ્રમાં એ ટાપુ હતા. એક બીજાથી આઘે આઘે.
બન્નેની વચ્ચે સમુદ્રનાં પાણી ગઈ રહ્યાં હતાં. ત્યાં
સમદર પંખી રહેતાં હતાં. એક ટાપુમાં સમંદર–૫'ખી
ટાળાબંધ રહે, એમાં માળા બાંધે. આનંદ–વિનાદ કરે.
રાત્રે ખુલ્લેાલ કરે. વહેલી પ્રભાતે ટાળાખધ બીજા ટાપુ
ઉપર ખારાકની શેાધ માટે ઉપડે. ખારાક ત્યાં. રહેવાનું
અહીંઆં. આ પ્રમાણે એ જીવન વીતાવે.
CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridwar<noinclude></noinclude>
jbi1n1ipxn0lmeyu17gb91skpirfeab
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૩૦
104
72973
221824
2026-05-08T13:10:19Z
Snehrashmi
2103
/* Not proofread */
221824
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૨૧||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૨૧}}<hr>'''</noinclude>છે
Digitized by Arya game Flundation ChefacelandeGangotri
થોડા પ્રસંગે
.
માળામાં બચ્ચાં હોય તે મોટાં થવા આવે, ત્યારે
મા એમને બીજા ટાપુએ જઇને ખારાક શેાધી લેવાની
જાતમહેનતની કેળવણી આપે.
સમદર પંખીના જીવનના આ કાર્યક્રમ !
પણ એક વખત આ ટાપુમાં એક નવી નવાઈની
વાત બની.
એવું બન્યું કે એક અચ્ચું ખરું જ બીકણુ નીકળ્યું.
આ ટાપુ ઉપરથી પેલા બીજા ટાપુ ઉપર જવા માટે,
જે મુસાફરી ખેડવી પડે, એ મુસાફરીની એને બીક
લાગે. એને એમ થાય કે વખત છે ને હું, ઊડતાં
ઊડતાં વચ્ચે જ સમુદ્રમાં પડી જાઉં તે ! ?
એટલે એ બચ્ચું તેા ઉડવાની હિમ્મત જ ન કરે.
પંખીનું બચ્ચુ થઈને ઉડવાની હિમ્મત ન કરે !
એની સાથેનાં બીજા અનેક બચ્ચાં ઊડી ગયાં.
બીજા ટાપુ ઉપર જઈને પોતપોતાનો નાસ્તાપાણી
ખાળવા માંડ્યાં. સાંજ પડે એટલે કિલ્લાલ કરતાં આ
માળામાં પાછાં કરવા મધ્યાં; પણ આ એક ખર્ચુ
એવુ' નમાલું કે ઉડે જ નહિ !
માળામાં સૌ ખાવાનું નાખે તે એન્ડ્રુ એઠું ખાય.
પાંખા ફફડાવે. આમ તેમ જરા હાલે. ડાઘુ ડમરું
ચઈને ટગર ટગર બધું જુએ! આકાશ દેખે. સમંદર
દેખે. મીજા ટાપુને નિહાળે. પણ જેવી ઉડવાની વાત
આવે કે અઠે દ્વારકાં !
બીજા બધાં ૫'ખી એની આ ભીરૂતાથી ત્રાંસી
ગયાં. સૌને લાગવા માંડ્યુ કે આ તે આપણી
CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar
(<noinclude></noinclude>
e6w1uf9ynonfrtyuxoyp7pkteauddb2