વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.1
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૪૦
104
72833
221846
221315
2026-05-09T16:11:57Z
Amvaishnav
156
/* Proofread */
221846
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૧૨૭}}<hr>'''</noinclude>
અધાર ઘેરી રાતે પેલો સાધુ ભજન કરી રહ્યો હતો. જગતને અમૃતરસમાં નવરાવે એવું મૃત્યુગીત ગાઈ રહ્યો હતો. પણ વચ્ચે આવી જતી ભયાનક શાંતિ એક હૃદયને વધારે ને વધારે અશાંતિ આપી રહી હતી.
{{gap}}એક સશસ્ત્ર સૈનિક અર્ધ ખુલ્લી તલવાર ઉપર હાથ મૂકીને ત્યાં ઊભો હતો; સાધુની બરાબર પાછળ; સાધુ બની બેઠેલા સૈનિકને હણવા.
{{gap}}અંતે તેણે તરવાર ઉપાડી–અંધકારને અજવાળી દેતી વીજળીની જેમ એ ચમકી અને સાધુના શરીર પર પડી. લોહીની ધારાથી પૃથ્વી ભીંજાણી.
{{gap}}સાધુનું સંગીત ઘડીભર અટક્યું–પણ પાછુ કાંઈ ન હોય તેમ અવિરામ ચાલતું રહ્યું.
{{gap}}ભોંઠા પડેલા બેશરમ સૈનિકે અંધકારમાં બોલ ફેંક્યો: ‘ એલા · · તું જ કાનપુરના સત્તાવનના બળવાનો નેતા નાના સાહેબ તો નહિ કે ? ’
{{gap}}પ્રશાંત જવાબ આવ્યો: 'ના ના. હું ?–હું તો<noinclude></noinclude>
e073jd01wngtk1nkfucf4t3n0n31xgl
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૪૧
104
72834
221847
221316
2026-05-09T16:17:28Z
Amvaishnav
156
/* Proofread */
221847
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૧૨૮||રજકણ}}<hr>'''</noinclude>
એની ચરણરજ. હું તો લખનૌનો ..... એનો દાસાનુદાસ. '
{{gap}}'હાં, હાં, ઓળખ્યો તને જ શોધી રહ્યા હતા
{{gap}}સંપૂર્ણ શાંતિથી જવાબ મળ્યો:
{{gap}}'મને ખખર હતી. તુ આવ્યો છે. તું આવીશ. શસ્ત્રસન્યાસ સ્વીકાર્યા પછી આજની આ કસોટી મારે માટે આકરી હતી. ’ ‘કસોટી ? ’
{{gap}}‘ત્યારે બીજું શું ? જેણે જીવનસંતાપને તાતના ચરણે ધર્યાં તેને પછી ફરિયાદ તો કરવાની રહી જ ક્યાં ?—હું આ કસોટી માટે જ તૈયાર જ હતો. ’
{{gap}}જીવનરસ જેવા લોહીના વહેવાથી સાધુના શબ્દો મંદ પડવા લાગ્યા.
{{gap}}'મારા સ્વીકારેલા સંન્યસ્તધર્મની આ આકરી કસોટી હતી-મને ડર હતો કે મારા ભૂતસંસ્કાર જાગીને, મેં મેળવેલી અલ્પ જીવનની લક્ષ્મી વેડફી મારશે. પણ હવે એ ડર ગયો. તુ આવશે—આવ્યો એ મને ખબર હતી. જીવનમહોત્સવની આ પળ માટે હું રાહ જોઈ રહ્યો હતો.’<noinclude></noinclude>
hjm39soei8tehjpel0kro24t1rdauhg
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૪૨
104
72835
221848
221317
2026-05-09T16:22:12Z
Amvaishnav
156
/* Proofread */
221848
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૧૨૯}}<hr>'''</noinclude>
અને વધુ કાંઈ પણ બોલ્યા વિના એ નીચા નેણે ધરતીમાતાને નિહાળી
રહ્યો: ‘ માતા ધરતીમાં કેટલું અમી વહી રહ્યું છે! આ જર્જરિત દેહને કેટલા પ્રેમથી એ સાચવશે ! ' માતાના એવા વહાલની કલ્પનાથી એના મોં ઉપર અજેય એવું સ્મિત ફરક્યું ને એવી જ સ્થિતિમાં તે શત્રુના ચરણે ઢળી પડ્યો.
{{gap}}અશસ્ત્ર રહીને સશસ્ત્રને જીતવાની—સન્યાસી ધર્મની કસોટી એ પસાર કરી ગયો હતો. નો
{{gap}}સૈનિક નીચે નમ્યો–એવા શાંત આત્માને જોવા, પણ રાતના અંધારામાં, પૃથ્વીના શણગાર જેવું એના મોં પરનું પેલું અજેય સ્મિત એને જોવા મળ્યું નહિ. અને એ ક્યાં એને માટે હતું ?
{{gap}}પૃથ્વીને સાંજ સવાર શણગારતો સૂર્ય બીજું કાંઈ કરતો નથી—થોડાંક આવાં નરવીરોનાં મૃત્યુંજયી સ્મિત એકઠાં કરી એ મુગટ ધારણ કરે છે એટલું જ.<noinclude></noinclude>
fklm6g38um9dp9awf1q6oc37wxqp6j7
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૪૩
104
72836
221849
221318
2026-05-09T16:26:23Z
Amvaishnav
156
/* Proofread */
221849
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૧૩૦||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}'''મેં–મેં''' વળી આના કરતાં વધુ તારી પાસે શું માગ્યું હતું ? કેટલી નાની એ માગણી હતી ? અને છતાં તેં ના પાડી ! મેં શું માગ્યું હતું. આટલુંજ નાં?
{{gap}}–પેલા સામેના ડુંગરા ઉપર વાદળાં ઘૂમતાં હતાં, નીચેની લીલી ભોંએ ખાસ્સો ઘેરો નીલશ્યામ રંગ ધારણ કર્યો હતો, દેવદારુનાં ઊંચા વૃક્ષેા ઉપર જીણી બુંદે વરસાદ
પડવો શરૂ થયો હતો, ને પૃથ્વીએ અજબ જેવું મોહિની રૂપ ધાર્યું હતું.
{{gap}}-આવો સુંદર સમય જોઇ ને મેં તારી પાસે માગી માગીને શું માગ્યું હતું ?
{{gap}}–રાજવૈભવની, યશપ્રતિષ્ઠાની, શક્તિની કે વિદ્યાની એવી એ માગણી કચાં હતી ?
{{gap}}-કેટલી નાની એ માગણી હતી અને છતાં તને ના પાડતાં શરમ પણ ન આવી ?<noinclude></noinclude>
83wc0m64pkq2gqs2v1ya9nrf44qo0n7
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૪૪
104
72837
221850
221319
2026-05-09T16:31:59Z
Amvaishnav
156
/* Proofread */
221850
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૧૩૧}}<hr>'''</noinclude>
{{gap}}–મે તો આટલું જ કહ્યું હતું: આવો મનોહર સમય હોય ને પૃથિવી આવું મોહક રૂપ ધારણ કરે, જીણી બુંદે એકધારો પણ શાંત ધીમો મધુર વરસાદ પડવો
શરૂ થાય, ત્યારે મને મારું નાનપણનુ ઘર અને મારી મા ાસાંભરી આવે છે. આવે સમયે ભલે માત્ર બે ક્ષણને માટે પણ-મને મારી માના ખોળામાં તું સુવારી આવજે; બસ આટલું જ.
{{gap}}–ગામના છેક છેવાડા ભાગમાં જ્યાં મારું નાનપણનું ઘર છે, ત્યાં ઘણી વખત આવી શાંત મેઘલી રાતે હું માના ખોળામાં સૂતો. તે વખતે આકાશમાંથી જીણી બુણ્દે વરસાદ આવતો હોય, ઘરનાં નેવાં પણ ધીમાં ધીમાં રહી રહીને ટપકતાં
હોય, ફળીમાં આવેલા લીમડાનાં પાન મોતીની જેમ જલબિન્દુને ખંખેરતાં હોય, તે સ્વપ્નસૃષ્ટિમાં પડેલા મારા દેહ ઉપર માતાના અમૃતસ્રાવ જેવો હાથ ફરતો હોય.<noinclude></noinclude>
t7co6csquigfvzekpqkedejgp1bga2g
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૩૧
104
72974
221834
2026-05-09T12:07:57Z
Snehrashmi
2103
/* Not proofread */
221834
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૨૨||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૨૨}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
રર
સુ વ છું રે ખા.
પંખીની જાત ઉપર કલંક આવી જશે ! ૫ખીનું ખચ્ચુ
ઉડતાં ડરે છે, એ વાત કોઈ સાંભળશે તે પણ હસશે !
એમણે ખધાંએ નિશ્ચય કર્યો કે કાલે તે એને ચાંચા
મારી મારીને પણ આપણે પરાણે બહાર કાઢીએ.
૫ખીઓની આ વાત એ બચ્ચાંની મા સાંભળે. તેને
કાંઈ કાંઈ થઈ જાય !
પોતાના બચ્ચાને આ ખીન્દ્ર પાંખીએ હેરાન
કરશે તે વાત તેનાથી સહન થાય નહિ. તેમ પેાતાનું
બચ્ચુ નમાલું રહે એ પણ એનાથી ખમાય નહિ.
તેણે બધાની વાત સાંભળી ને પછી એ એટલી ઊઠી
· તમે બધાં તમારી બહાદુરી તમારા ઘરમાં જ રાખો.
એને કેમ ઊડતાં શીખવવું એ હું જાણું છું. કાલે
અને હું પાતે શીખવીશ. તમે જોયા કરો.'
ખીજે દિવસે સવારમાં પેલા સમદર પંખીની મા
વહેલી વહેલી કાંઈક નાસ્તા ઉપાડી લાવી. અને પેલા
ભીરૂ બચ્ચાની ઉપર જ આવીને ખેલ ખેલતી ફરી
રહી ! એ સાંભળી ભીરૂએ ઊંચે જોયુ, તેા પેાતાની
માને દીઠી! અને એની ચાંચમાં સરસ નાસ્તા દીઠા
તે નાસ્તા લેવા માટે તૈયાર થઈ ગયું. એટલે
તરત એની મા નીચે આવી, માથા ઉપર નાસ્તા
લટકાવતી હવામાં તરવા મંડી !
એ જોઈને પેલુ બચ્ચુ જરાક અદ્ધર થયું. તેણે
નાસ્તા લેવા માટે જરાક ઉડવા જેવું કર્યું. પણ થોડા
માટે એ માને આંખી શકયું નહિ. એટલે માળામાં
પાછું એસી ગયું ! પણ માએ કરીને એને મેલ આપ્યા.
CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridwar<noinclude></noinclude>
tch6ld3l6q5c2w8xudtvp1o8f8ca7wq
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૩૨
104
72975
221835
2026-05-09T12:08:14Z
Snehrashmi
2103
/* Not proofread */
221835
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૨૩||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૨૩}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
થોડા પ્રસંગા
અને એને ઉત્તેજન આપ્યું.
૨૩
ફરીને એ ઊડવા તૈયાર થયું, આ વખતે તે જરાક
ઊડયું પણ ખરું, માની સાથે થઈ જવા માટે પાંખ
ઉપાડી ને નાસ્તા એના માંમાં આવ્યા, આળ્યે, એવુ
અને થઈ ગયું!
પણ એક સહેજ જ ફેર માટે માના માંના નાસ્ત
અધ્ધર રહી જતા હતા ! એટલે એ હિંમત કરી વધારે
ઊંચે ઊડયું. એ જોઈ ને તા એને પોતાને પણ નવાઈ લાગી
કે પાતે પડ્યા વિના ઊડી શકે છે ! પણ તેથી એનામાં
શ્રદ્ધા આવી. તરત એ વધારે ઊંચે ઊડયું. પણ માએ
જરાક ફેર રાખી મૂકયો! વળી એ વધારે ઊંચે ઉડયું.
એમ કરતાં કરતાં તે એને અચાનક જ ખબર પડી
કે માળેા તે કયાંયના કથાંય રહી ગયા છે!
—અને એ તે સમુદ્ર ઉપર ઊડી રહ્યું છે !
પ્રેમભર્યાં સાદ દેતી મા આગળ જઈ રહી હતી.
અને પાછળ પેલું ભીરુ બચ્ચું ઊડી રહ્યુ હતું !
જોઈ રહ્યાં હતાં!
સેંકડા પંખી આ
CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridwar<noinclude></noinclude>
ccfr7mi95dfnccvlg5wp2hgv24t1b0v
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૩૩
104
72976
221836
2026-05-09T12:08:30Z
Snehrashmi
2103
/* Not proofread */
221836
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૨૪||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૨૪}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
[ પ ]
રસ કર્યાં છે?
તકરાર થઈ
કહે : ના
રાજા ગણે છે તે
મીઠાઈના રાજા
*
એક વખત જલેખીને ને મેશુખને
પડી. જલેબી કહે : ‘હું ચહું' મેશુખ
હું ચડું. તને કોઈ કાર્ય મીઠાઈ નેા
વિષે મારે તકરાર નથી. તુ ભલે
કહેવાય. પણ હું તેા મહારાજા. ’
તકરાર વધી પડી. તેમાંથી બન્ને એક મીજાના
દોષ ઉપર ઉતરી પડ્યા. મેશુખ કહે: ‘તું વાંકી
છે! અને તારા રંગ પણ એક જ. આંખને ન ગમે
તેવા. પીળા. અને હું તે એ ચાર રંગ ધારું' ! જોનારા
જોયા કરે કે આવા વિવિધ રંગ આમાં આવ્યા કયાંથી ? ’
જલેખી કહેઃ ૮ એ બધી વાત સાચી. પણ જમ-
શુમાં રાજ જમણુ ગાઠવાય, ત્યારે એમાં જલેખીનું નામ
પહેલુ આવે. તારું નામ મારા હેઠું'. એટલે હું રાણી,
ને તુ' વજીર ! ’
મેશુખ કહે : ‘એનેા ન્યાય કાઈ ત્રીજા પાસે
CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridwar<noinclude></noinclude>
nyq3v83sd8a9vvuz32og6xzeerae15j
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૩૪
104
72977
221837
2026-05-09T12:08:43Z
Snehrashmi
2103
/* Not proofread */
221837
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૨૫||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૨૫}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
રસ કર્યાં છે?
૨૫
તા
કરાવીએ. અને નહિતર હું મહારાજા, ને તુરાજા, તે
આપણે તકરાર નથી !’
પણ જલેબી કાંઇ એમ હાર્યા દાવ લ્યે ? એવામાં ત્યાં
ટાઢેછાંયે બેઠા બેઠા એક મજુર, રોટલા ને મરચું ખાય.
જલેખીએ અને જોયા. જલેબી કહે ઃ ‘ આની પાસે આપણે
:
:
ન્યાય કરાવીએ. મેશુખ કહે : ‘ અરે ! એને તે મીઠાઇમાં
શી સમજણ પડે ? ન્યાય લેવા હોય તો કાઈ ખરા
શેાખીનને ગાતીએ !’
જલેબી કહે : ‘એમ નહિ. આ માણસના મનમાં
મીઠાઈનું એક સ્વર્ગ એન્ડ્રુ હશે. કારણ કે એને એ
ભાગ્યે જ મળે છે. જેને ત્યાં, હું ને તું ખન્ને ડેમાં
ખાઈ એ છીએ, ત્યાં તે તને કયાં અનુભવ નથી કે
તારા કકડાને કુતરું ચે સુંઘતુ નથી ! ત્યાં ન્યાય લેવા
જઈએ એમાં કાંઈ ન્યાય મળે ? ન્યાય તે આ માણુસ
આપી શકે. એ આપે તે ન્યાય !'
પછી અન્ને જણાએ એ વાત કબૂલ રાખી. ને
ખન્ને જણાં પેલા મત્તુર જેવા માણસ પાસે ન્યાય
લેવા ગયાં. પેલા તો એને જોઈને આભા જ મની
ગયા! એણે તેા બાપદાદે એમાંથી એકને ય ભાળેલ
નહિ. ત્યાં તે એને ખબર પડી કે એ બન્ને તેા તક-
રારમાં પડયાં છે, ને ન્યાય લેવા આવ્યાં છે! મન્નુર
કહે: ‘ભલે, તમારી વાત કરો.'
પહેલાં જલેખીખાઈ ખેલ્યાં : · જો ભાઈ મજુર ! તેં
મને ઘણી વખત છેટેથી જોઈ છે. પાસે ઊભા રહીને
પણ, તે મને એકીટશે ઘણી વખત નિહાળી હશે.
CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridwar<noinclude></noinclude>
5m41evvff6zpo3t59rn1wwsxqz5cx19
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૩૫
104
72978
221838
2026-05-09T12:08:58Z
Snehrashmi
2103
/* Not proofread */
221838
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૨૬||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૨૬}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
ર૬
સુ વ હું રે ખા
તારા ઉપર કાઈ દેવ પ્રસન્ન થાય અને તને કહે કે
તારે જોઈએ તે એક મીઠાઈ તું માગી લે, હું તને
એનું એક અક્ષયપાત્ર આપી દઉં, તે તું કાને માગે ?
મને કે કોઈ બીજાને ? એનેા જવાખ તું વિચારીને
આપજે, હવે મેશુખ એની વાત તને કહેશે.
મેશુએ કહ્યું : ‘જો મજુર ભાઈ! તને ભગવાન
કહે કે તું એક મીઠાઈ, ગમે તે માગી લે, તું એને
સંભારે કે તરત એ હાજર થઈ જશે, પણ જો જે
સભાળીને માગજે હા ! એ મીઠાઈ જ પછી તારા
હંમેશના ખારાક થઇ રહેશે. તને ગમે કે ન ગમે..
પણ જ્યારે તું ખાવાની ઈચ્છા કરે કે તરત એ જ
હાજર થશે ! તે તું શું માગે ? મને માગે કે જલેખીને.
માગે ? તને સત્ત્વ શેમાં લાગે ? તને હંમેશાં કાણુ,
ગમે ? વિચારીને એલજે હા!'
મજુર તા એ બન્નેની વાત સાંભળીને હસી પડો.
પેાતાના માં આગળ રોટલા ને મરચાં પડવા
જાય
હતાં તે મતાવીને એણે કહ્યું : ‘જુએ, આ એ છે,
રોટલા ને મરચુ, એ એ હેાય ને શરીરે પરસેવા વળ્યા.
હાય, ત્યારે એ બન્ને જલેખી ને મેશુખ મની
છે! અને પરસેવા વળ્યા ન હોય તે તમે એ મળેા.
તેા તમે ય કુચા બની જામે છે ! જાણે ખાળ ખાધા..
ભગવાન ઉપરથી ઉતરે તે પણુ, હું તમને ન માગું,
હું તા આ બન્નેને, રોટલાને ને મરચાને, માગું હું તે
પરસેવા ઉતરે એટલી મજુરી માગું કે જેના પ્રતાપે
એ, તમને બન્નેને ફિક્કાં પાડી દે છે!
CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridwar<noinclude></noinclude>
68q5srjr305rnx81iesaeixe9qj6f3k
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૩૬
104
72979
221839
2026-05-09T12:09:12Z
Snehrashmi
2103
/* Not proofread */
221839
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૨૭||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૨૭}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
રસ કાં છે ?
૨૭
તમારા મનને તમારી જાત મહાન લાગતી હોય.
તા ભલે, ખાકી દુનિયા તા પહેલેથી આ બન્નેને એળખતી
આવી છે; ને એ બન્નેને જ ઓળખવાની છે. તમે તા.
આજ છે ને કાલ નથી !'
મજુરનાં આ નવી નવાઈનાં વેણ સાંભળીને જલેબી--
આઈ ને મેશુખભાઈના માં જેવા જેવાં થઈ ગયાં.
CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridhar
'<noinclude></noinclude>
lun5obkawfd1336l73xkahwdwhocyhs
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૩૭
104
72980
221840
2026-05-09T12:09:26Z
Snehrashmi
2103
/* Not proofread */
221840
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૨૮||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૨૮}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
[ ? ]
રામકળી !
છપનીયા દુકાળમાં એક રામરાટી થઈ ગઈ
તેની આ વાત છે. રામરોટી જ્યારે સવારમાં એની
ઝોળી લઈને નીકળી, ત્યારે આખું ગામ મશ્કરી કરતું
હસી પડયું. સૌ મેલ્યાં કે આ ગામમા એક ‘સાડસતી’
પેઢી છે અને એણે આ નવી નવાઈની વાત આદરી છે.
આજ દિવસ સુધી ગામમાં લાટ માગવા વાળા
બ્રાહ્મણ હતા, સાધુ હતા, ફૅકીર, ગરીબ ગુરમાં માગતાં
હતાં. પણ આ એક નવી નવાઈની વાત આવી. જુવાન
સ્ત્રી આ પ્રમાણે રોટલા માગવા નીકળે, અને તે પણ
પાછા આવાના વેષ ધરીને ! રોટલાના કટકા મટકા
સિવાય બીજુ કાંઈ લે નહીં. લાટ લે નહી, એ તેા
ઠીક, પણ આખા રોટલા કાઈક આપે તે એ પણ, લે
નહી, એ તે કટકાં બટકાંજ ભેગાં કરે. એણે વળી
પેાતાનું એક નવું અર્થ શાસ્ત્ર ચલાવ્યું હતું. ‘મારે તે
કટકા ખટકાના ઉપયાગ કરવા છે.’ એના આ નિણ્ યની
CC-0. In Public Domain. Gurukul Kangn Collection, Haridwar<noinclude></noinclude>
2dd8yled588odak6hqt28k3oaoclayx
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૩૮
104
72981
221841
2026-05-09T12:09:41Z
Snehrashmi
2103
/* Not proofread */
221841
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૨૯||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૨૯}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
રામફળી !
પાછળ એક દૃષ્ટિ તા હતી એટલું ચાસ.
૨૯
એ સમય '૫૬ ના ભયંકર દુકાળ પડયેા હતા.
દાણા ગત્યા જડતા ન હતા. રંગુની ચાખાના માર
આનાને બદલે ચાર રૂપિયા બેાલી ગયા હતા. ઘાસ
રૂપિયાનું અરામણ થઈ ગયુ હતુ. અને તે
પણ ઉંચા જેવુ.
દુકાળ ઘણા પડ્યા છે, પણ છપ્પનિયાએ આડે
આંક વાળી દીધા હતે.
એ વખતે હણુમાનવાળુ આખુ ભલ ગામ,
ગામને પાદર વડ હતા ત્યાં ભેગુ થયું. સૌ વિચાર
કરવા બેઠા. ગામને સામું ચામાસુ શી રીતે દેખાડવુ ?
એ વખતે ગામે અજબ જેવા સપ બતાવ્યેા હતેા.
રાઘવા ખાંટે ઊભા થઈ ને કહ્યુ` કે, ગામનું તળાવડું
ખેદવુ, એ અમારા ઉભડને માથે.
પટેલ કરમશી એલ્યાઃ ‘રજકા આખા ગામને, ચાર
આને મણુ, આખું વરસ હું આપીશ. જેને જોઈ એ તે
લઈ જાય.
મંગુડાશી કહે: ‘આપણી વાડીએ ગાજર વાવવાનાં
છે. પૈસે શેર. જેને ખાવાં હોય તે ભલે લઈ જાય.
આવતી કાલે ઉપર વાળા લીલા લેર કરી દેશે!’
ગામના ઢેઢ સીખે એમાં ભાગ લેતા હતા. ઢેઢ વગે
કહ્યું કે, તળાવડાની આખી પાળ અમે મફત ખાંધી દેશું.
કેશવજી કામદારે કહ્યું: ‘મારે ત્યાં ત્રણ વરસ
પહેલાં જારની ખાણુ નાખી છે. ચારે તરફ ઉંચાણુ કર્યું.
છે, એટલે પાણી તે અંદર જાય તેમ રહેવા દીધું નથી,
CC-0 In Public Domain, Gurukul Kangn Collection, Haridhar<noinclude></noinclude>
s215pgmwi7eilfbmravbps0v9kfmpok
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૩૯
104
72982
221842
2026-05-09T12:09:55Z
Snehrashmi
2103
/* Not proofread */
221842
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૩૦||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૩૦}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
૩૦
સુવ ણું રે ખા
*પણ ઉખેળતાં જે નીકળે તે ગામના નશીબની ! માર
આને મણુ. ઘર દીઠ બે મણ સૌ લેવાનુ રાખે. વધારે
કાઈ માગે નહિ. માગે તે ગૌહત્યાનું પાપ ! ’
આમ એક પછી એક વાતના બ ંદોબસ્ત થવા
માંડયેા. તે વખતે રાજ અગ્રેજ સરકારનું. પ્રાંતના સાહેબ
હેજી તપાસ કરવા આવવાના હતા. તે પછી રિપાટ
કરવાના હતા. એ તુમાર આવતાં આવતાં ગામ ઉચાળા
•ભરે તેમ હતું!
આ પ્રમાણે બ ંદોબસ્ત થતા હતા, ત્યાં કોઈ કે
ટાણા માર્યો: ‘પણ આ મારી બેટી ખાવણ રામકળી,
હુણુમાનના મંદિરને આટલા ભાંગે છે, એ કાંઈ કર-
વાની છે કે નહિ ?'
*
સૌ હસી પડયાઃ ૮ અલ્યા! હા હા ! એ વાત
સાચી. રામકળી આખા ગામને માથે પડી છે!'
‘હું કાઈને માથે નથી પડી' રામકળીએ કહ્યું,
‘હું પણુ મને ભગવાન બતાવશે તેવા રસ્તા લઈશ.'
એ વખતે તેા રામળીના શબ્દો હવામાં ઊડી
ગયા. પણ જ્યારે પંદરેક દિવસ પછી, ગામનું કામ શરૂ
થયું, રજકા તૈયાર થવા માંડયા, ગાજર વાવવાની
વાત થઈ, જારની ખાણુ ઉખળી, ત્યારે રામકળીએ
પેાતાની એક જુની ઝાળી હતી તે ખીતીએથી લીધી
અને એને ખ’ખેરી. પછી એણે પુરૂષ બાવાને વેષ પહેર્યાં.
ચાટલા પાઘડીમાં સમાવી દીધા. બંગડી કાઢી નાખી.
ધાતિયાનેા કા વાળ્યા. ચૂડીબંધ કેડિયું પહેર્યું..
હાથમાં ડાંગ લીધી. કપાળમાં મોટા ચાંલ્લા કર્યાં. સાત
CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridhar<noinclude></noinclude>
97mpzqjne4gafd313n7xe53hj3sj7qo
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૪૦
104
72983
221843
2026-05-09T12:10:08Z
Snehrashmi
2103
/* Not proofread */
221843
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૩૧||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૩૧}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
રામફળી !
૧
આઠ માળા ડાકમાં નાખી. એક પગમાં રૂપાની મેડી
પહેરી ને “ રામરોટી ! ” કહેતી કે તે ગામ આખામાં
માગવા નીકળી પડી.
પહેલાં તે ગામને એ તેણા જેવુ' થયું. પણ
રામરોટીએ એક વાત સિદ્ધ કરી બતાવી. અપેારે માર
વાગે એ હણુમાનના એટલા પાસે આવી તેા એની
આખી ઝોળી કટકા ખટકાથી ભરાઈ ગઈ હતી !
ભયંકર દુષ્કાળમાં પણુ, માણસની પાસે કાંઈક
અચાવવાનું હતું. ઓછામાં ઓછું જે બચાવવાનુ` હતુ`
અને નહિતર જે નકામુ જવાનું હતુ, તેના રામકળીએ
ઉપયેગ શોધી કાઢયા હતા. આ એનું અણઘડનું અર્થ
શાસ્ત્ર હતું!
અને નવાઈની હુદ તેા ત્યારે થઈ, જ્યારે આ
રામરોટીએ ગામનાં લુલાં લંગડાં, અપંગ, વૃદ્ધ,
અશક્ત, એવા એવાને શેાધી શેાધીને એમના સ્થાન
ઉપર રામરોટી પહોંચાડવા માંડી.
ગામના માણસાને એણે કહ્યુ કે ‘તમે સૌએ તમારે
ચેાકેા કરી લીધા. પણ આ ગામના કૂતરાં, લુલાં, લંગડાં,
અપગ, અશક્ત એમનું શું થશે એના કાઈ એ વિચાર
કર્યાં હતા?
આવા ભયંકર દુકાળમાં એ બધાં મરવા પડશે,
ત્યારે તમે ફાળા ઉઘરાવવા નીકળશેા, તે પહેલાં મે
મને સુજ્યું તે કામ કર્યું” છે.'
ત્યારથી આખુ ગામ રામફળીની, પ્રભાતમાં ઉતી
પેલી ખુલંદ સુરાવલી “ રામરોટી કા દાતાર આ
CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridhar<noinclude></noinclude>
lhqhty252vqu6wxj54ypkzuybasxzrs
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૪૧
104
72984
221844
2026-05-09T12:10:25Z
Snehrashmi
2103
/* Not proofread */
221844
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૩૨||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૩૨}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
૩ર
જાવ !” એને ટેવાઈ ગયુ છે.
સુ વ ણું રે ખા
આખુ વરસ રામરોટીએ આ પ્રમાણે કામ કર્યું.
પછી તે એનુ પેાતાનું નામ જ ‘રામરેાટી’ થઈ પડ્યું !
વરસ પૂરૂ થયું. વરસાદ આવ્યેા. લેકે નાચવા
માંડયા. હળ જોડાયાં. ત્યારે રામરોટી અદૃશ્ય થઈ ગઈ.
કોઈએ કહ્યુંઃ · એ એક ગજેરીના પ્રેમમાં પડીને
ભાગી ગઈ'
*
કોઈ એ કહ્યું: ‘એનું કામ પૂરું' થયું.'
પણ રામરેાટી પછી કયાં ગઈ, તે કાયડા હજી
પણ એ ગામમાં અણઉકલ્યા રહ્યો છે.
પણ સૌ રામરાટીને નામે રામકળીને સંભારે છે..
CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridwar<noinclude></noinclude>
j16kqm1390vaigah0ys29e6b0sspaej
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૪૨
104
72985
221845
2026-05-09T12:10:42Z
Snehrashmi
2103
/* Not proofread */
221845
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૩૩||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૩૩}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
[ 9 ]
પાદુકારામ !
એક વખત એક સાધુજન કથા કરે. એમની
કથા કરવાની શૈલી એવી સરસ કે જે ન સમજે તે
પણ મનમાં આનંદ પામે. એક શિષ્ય પાદુકારામ,
હમેશાં એ કથામાં આવે. એક ખૂણે બેસે ને પ્રેમથી
ગુરૂના શબ્દો સાંભળે. એની ગુરૂભક્તિ અપર પાર !
ગુરૂના અક્ષરે અક્ષર એ અમૃતધારાની પેઠે જાણે
કે પીતા હોય તેમ પીએ !
પણ એને હજી એક વાતની ખખર નહિ કે ગુરૂના
શબ્દો ગ્રહણ કરીને, જ્યાં સુધી એ શબ્દોને, તમારા
જીવનમાં વણતા હો તેમ વણી ન નાખા, અને એ
શબ્દોને અનુરૂપ કેાઈ જીવન કામ ઉપાડી ન લ્યા, ત્યાં
સુધી કેવળ રૂપાળાં સૂત્રેા ખેલવાથી કાંઈ વળે નહી !
એક વખત ગુરૂએ વાત વાતમાં કહ્યું : ‘આંહીં
જે કાંઇ દેખાય છે તે બ્રહ્મ છે. જેણે બ્રહ્મ સાક્ષાત્કાર
કર્યાં છે તેને આંહી કેાઈનાથી ભય નથી. કાઈ ના
૩
CC-0 In Public Domain. Gurukul Kangi Collection, Haridwar<noinclude></noinclude>
6zwn6uutebrm1imniwq2lscsiu05mnm