વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.9
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૧૮
104
73260
223153
223045
2026-07-03T16:05:15Z
Amvaishnav
156
/* Proofread */
223153
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૬||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>ચાહક થવા માંડયા.
{{gap}}પેલા ઋષિએ કહ્યું હતુ કે પેલા મહાત્માઓનાં દર્શન તમને આપોઆપ થઈ જશે. એ વસ્તુ પણ પણ એક દિવસ બની ગઈ.
{{gap}}રાજા બ્રહ્મદત્તના મનમાં એક વિચાર આવ્યો: આવ્યો શું સ્ફુર્યો: એ વિચાર આ પ્રમાણે હતેા: ‘નર એ જ નરોત્તમ છે ને નરાધમ પણ છે! જો એ
એક એક સદ્દગુણ પોતાનો કરરો જાય તેા એ સદગુણનો જ એ દર્શનયેાગ્ય મહાત્મા. બીજો કોઈ મહાત્મા છે નહિ !' પણ ઋષિએ કહ્યું હતું કે ચાર-પાંચ જીવન્ત મહાત્માઓના પ્રતાપથી આ બન્યુ છે, એનો અર્થ પણ આ જ લાગે છે. વ્યક્તિએ આત્મસાત કરેલા સદગુણ—એ જ મહાત્મા !

'''[૩] સૌથી બળવાન, સેવા.'''

{{gap}}{{મોટો અક્ષર|'''ભ'''}}ગવાન શંકરાચાર્ય પાસે એક વિદ્યાર્થી હતો. એનુ નામ ગિરિ. એ જરા મંદ બુદ્ધિનો હતો. બીજા જે વાત ઝપાટાબંધ પકડી લે એને એ સમજતાં<noinclude></noinclude>
acbetao6jkz7wf2xtitajhplyg1mkpi
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૧૯
104
73261
223154
223046
2026-07-03T16:12:49Z
Amvaishnav
156
/* Proofread */
223154
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૭||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>વાર લાગે. બીજા શિસ્યોને લાગે કે, ગુરુ આને જેમ તેમ નિભાવે છે. બાકી એનામાં છે નહિ કાંઈ. પણ પણ એક દિવસ એમની એ સમજણ ખોટી પડી ગઈ.
{{gap}}ગિરિ નદીએ ગયો હતો. ભગવાનનુ વસ્ત્ર ધોવા. એના જેવો સેવાભાવી શિષ્ય બીજો કોઇ નહિ. ગુરુની સેવા એ પ્રેમથી કર્યે રાખે. એના આવવાની સૌ
રાહ ભેઇ રહ્યા હતા, એવામાં અધ્યયનનો સમય થયો. તેજસ્વી શિષ્ય સમુદાય હાજર થઇ ગયો.
{{gap}}ગુરુએ કહ્યું: ‘આપણે થોડીવાર થોભો. ગિરિ હમણાં આવશે !”
{{gap}}‘પણ એ આવે ન આવે બધું સરખું છે ગુરુદેવ ! એ મંદબુદ્ધિ ભણીને ય શું શીખવાનો હતો ?' એકે કહ્યું.
{{gap}}'એમ કંઈ હોય? એનું મન તો દુભાય ?’
{{gap}}‘પણ એ મંદબુદ્ધિવાળો છે. કાંઈ સમજતો તો છે નહિ. એની રાહ શું કરવા જોવી ? આપણે શરૂ કરીએ ત્યાં એ આવી જાશે ?' પદ્મપાદે કાંઇક અભિમાનથી કહ્યું: ‘અને ગુરુદેવ ! એને કોઈ દિ શી રીતે આવડવાનું છે એને બુદ્ધિ તો છે નહિ!'<noinclude></noinclude>
qw5onpgyse6al7cyrjgezbgq3sw68tm
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૨૦
104
73262
223155
223047
2026-07-03T16:20:52Z
Amvaishnav
156
/* Proofread */
223155
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૮||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>{{gap}}‘પદ્મપાદ ! ડુંગર ઉપર ચડનારો ગમે તે રસ્તે ચડે. છેવટે એ ડુંગરે પહેાંચવાનો !'
{{gap}}‘પણ આ ગિરિને તો કોઈ રસ્તો જ ક્યાં છે?'
{{gap}}'એની પાસે પણ છે ભાઈ! ભક્તિનું મોટુ ભાથું એની પાસે પણ છે ! એનો એ રસ્તો !'
{{gap}}પણ પદ્મપાદ જેવા તીવ્ર બુદ્ધિશાળીઓને આ વાતમાં કાંઈ બહુ વિશ્વાસ ન બેઠો. ભગવાન શંકર એ કળી ગયા. એ પણ પદ્મપાદ સામે જોઈ રહ્યા.
{{gap}}એટલામાં દૂરથી ગિરિને આવતો સૌએ જોયો, ને એની કઢંગી હાલત જોઈ ને જ સૌ શિષ્યેા હસી પડયા : 'આ આવ્યો ગુરુદેવ ! લ્યો ! ચાલ્યો આવે છે ઊંટની ચાલે !'
{{gap}}પણ ગિરિ પાસે આવતાં, સૌના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. શુદ્ધ તેાટકવૃત્તમાં ગીર્વાણ ભાષાની મધુર પદાવલિ એ બોલતો આવે !
{{gap}}‘અરે!’ શિષ્યો એક બીજા સામે જોવા મંડ્યા. 'આ ગિરિ તો માંડ ગમ્-ગચ્છ કરતો, તે આવું શુદ્ધ શી રીતે બોલી રહ્યો છે ?’
{{gap}}પણ ત્યાં તો ગિરિ પાસે આવ્યો. ભગવાન<noinclude></noinclude>
a56hs54669iugshvdsh5uwf3xlem738
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૨૧
104
73263
223156
223048
2026-07-03T16:30:56Z
Amvaishnav
156
/* Proofread */
223156
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|સંસ્કાર કથાઓ||૧૯}}
'''</noinclude>શંકરાચાર્યે જ એને પ્રેમથી બોલાવ્યો: ‘તોટકાચાર્ય ! આંહી બેસો હવે. તમારી જ રાહ જોવાય છે !’
{{gap}}ત્યારથી પછી ગિરિ, તેાટકાચાર્ય એ નામે પ્રસિદ્ધ થયો.
{{gap}}પણ તે દિવસે તમામના અંતરમાંથી જ્ઞાનનો ગર્વ હતો તે ઓગળી ગયો. ભગવાને, એક ને એક, તો બીજાને બીજું, ભાથું આપ્યું જ છે. પોતાનુ ભાથું
સાચી રીતે સાચવનારો માર્ગદર્શન મેળવે ને મેળવે. તોટકાચાર્ય આનું ઉદાહરણ !

'''[૪] પ્રેમકલહ'''

{{gap}}{{મોટો અક્ષર|'''એ'''}}એક વખત રાજાની અને પ્રજાની વચ્ચે ખેંચતાણ થઈ. પણ આ ખેંચતાણ મતભેદની નહિ, પ્રેમની હતી. ગુજરાતમાં રાજા ભીમ બાણાવળી થઈ ગયો છે. એ ભીમ બાણાવળીના વખતમાં જ સોમનાથના પ્રસિદ્ધ મંદિર ઉપર હુમલો થયો હતો ! એ વખતે ભીમદેવે બહુ બહાદુરીથી જુદ્ધ કત્યું હતું પણ<noinclude></noinclude>
r59owqv8dvnkd9023gjw7ob01ar5vtv
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૨૨
104
73264
223157
223049
2026-07-03T16:37:41Z
Amvaishnav
156
/* Proofread */
223157
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૨૦||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>આ વાત તો એના કારભારને લગતી છે.
{{gap}}દેશમાં દુકાળ પડ્યો હતા ને ખેડૂતો હેરાન હેરાન હતા ! પણ સરકારના કે રાજાના અમલદારોને કાંઈ દયા હોય ? મારીઝુડીને એ તો માંડ્યા મહેસુલ
ઉઘરાવવા !
{{gap}}ન ભરે એને કરે રાજધાની ભેગા ! એમ ને એમ રાજમહેલને દરવાજે તો ખેડૂતોનુ જુથ જામ્યું.
{{gap}}એટલામાં ત્યાંથી મોટો રાજકુમાર મૂલરાજ ઘેાડા ઉપર ફરવા નીકળ્યો. ખેડૂતો અંદર અંદર પોતાનાં દુ:ખ રડે. એ સાંભળી ગયો. ઘોડો રાખ્યો ઊભો. વાત જાણીને એનું મન પીગળી ગયુ`! અનાજ ઉત્પન્ન કરનાર ઉપર આવો જુલમ

{{gap}}તે દિવસે ઘોડેસવારીની પરીક્ષા થાય. એમાં રાજકુમારે તો પોતાની ઘેાડેસવારીની કુશળતાથી બધાનાં મન જીતી લીધાં. ખુદ રાજા ભીમદેવ પણ
ખુશખુશ થઈ ગયો : ‘માગ! માગ !’ એનાથી બોલાઈ ગયુ’: ‘તને ગમે તે માગ !’ રાજકુંવરના મનમાં તો પેલા ખેડૂતાનાં દુ:ખ બેઠાં હતાં, તેણે તરત કહ્યું: 'તો મારે બીજું તો કાંઈ જોઈતું નથી મહારાજ !પણ જે<noinclude></noinclude>
45v111kqyu9wl7a3g9uezxwwgmpe6pj