વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.9 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk સભ્યની ચર્ચા:DreamRimmer 3 66673 223174 205481 2026-07-07T05:01:55Z A09 3802 A09એ [[સભ્યની ચર્ચા:DreamRimmer]]ને [[સભ્યની ચર્ચા:MX]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/DreamRimmer|DreamRimmer]]" to "[[Special:CentralAuth/MX|MX]]" 205481 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=DreamRimmer}} -- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૧૮:૩૮, ૨૬ ડિસેમ્બર ૨૦૨૩ (IST) 5yj5tv10cx8hmpzinu69jrwqxmqykcl 223176 223174 2026-07-07T10:38:54Z Neriah 2990 Neriahએ દિશાનિર્દેશન કરીને પાના [[સભ્યની ચર્ચા:MX]]ને [[સભ્યની ચર્ચા:DreamRimmer]] પર વાળ્યું પણ પાછળ દિશાનિર્દેશન છોડ્યું નહી: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/MX|MX]]" to "[[Special:CentralAuth/DreamRimmer|DreamRimmer]]" 205481 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=DreamRimmer}} -- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૧૮:૩૮, ૨૬ ડિસેમ્બર ૨૦૨૩ (IST) 5yj5tv10cx8hmpzinu69jrwqxmqykcl પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૩૩ 104 73275 223169 223063 2026-07-06T15:58:33Z Amvaishnav 156 /* Proofread */ 223169 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|સંસ્કાર કથાઓ||૩૧}}
'''</noinclude>

'''[ ૯ ] જ્ઞાન પ્રદીપ !'''

{{gap}}{{મોટો અક્ષર|'''એ'''}}ક વખત એવુ બન્યું કે એક પૂજારી મંદિરમાં આરતી ઉતારતો હતો, ત્યાં હૃદય ભેદી નાંખે એવી કોઈની વેદનાભરેલી ચીસ એણે સાંભળી ! {{gap}}પૂજારી એ ચીસ સાંભળીને થંભી ગયો. આવી આ વેદનાભરેલી ચીસ કેાની? અને તે પણ આવી કાળી રાતે?’ {{gap}}એણે જોયું તે ત્યાં એક સ્ત્રી ઊભી હતી. વેરવીખેર એના વાળ હતા. એના લુગડાનું ઠેકાણું ન હતુ. એની આંખમાંથી આંસુની ધારા ચાલી રહી હતી ! {{gap}}હવે આ મંદિરની એક વિચિત્રતા હતી, જંગલના એકાંતમાં એ આવ્યું હતું. પણ એનો મહિમા એટલો બધો હતો કે દિવસે તો વહેલી સવારથી જ માનવમેદની ત્યાં ઉભરાઈ જતી. પણ રાતે જુએ તો કાળો કાગડો ય મળે નહિ ! {{gap}}એટલે અત્યારે આ બાઈને આંહી જોઈ ને<noinclude></noinclude> p2oepgmphbhhyt5wjogil8f15k67k5l પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૩૪ 104 73276 223170 223064 2026-07-06T16:04:21Z Amvaishnav 156 /* Proofread */ 223170 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૩૨||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>પુજારીને નવાઈ લાગી ! {{gap}}તેણે બાઈ સામે જોયું. બાઇએ બે હાથ જોડ્યા : ‘મહારાજ મને કાંઇક આપો. મારું પડખેને ગામડેથી ઝટ વૈદને બોલાવવો છે. મારો એકનો એક છોકરો પથારીમાં માંદો સુવાડીને હું ગાંડીની પેઠે ભાગી છું, ઝટ કરો મહારાજ ! ઝટ કરો. મારી પાસે એને બચાવવાનુ કાંઈ સાધન નથી ! એક એક પળ મને એક એક જુગ જેવી થાય છે ! ’ {{gap}}હવે આ મંદિર જંગલમાં હતુ. આંહીં પુજારી પોતાની પાસે કાંઈ રાખતા નહિં. ને અત્યારે તો ભોગજોગે એની પાસે એક ખોટી બદામ પણ ન હતી ! તેણે બાઈ ને કહ્યું: ‘ બાઈ ! આંહીં હું રાત આખી બેસીને તારા છોકરાને માટે પ્રાર્થના કરું, બીજું તો કાંઈ આંહી નથી ! ’ {{gap}}અરે ભગવાન ! હું તમારી પ્રાર્થનાને શું કરું? વૈદને તો પૈસા જોઈએ. પ્રાર્થનાને એ થોડોક ઓળખે છે?’ {{gap}}‘પણ આંહીથી તો પ્રાર્થના જ મળે તેમ છે બાઈ ! તું કહે એટલી માળા, આંહી બેઠો તારા છોકરા<noinclude></noinclude> d49ji8g83unt0ps67tgy8jxeci1olw7 પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૩૫ 104 73277 223171 223065 2026-07-06T16:09:46Z Amvaishnav 156 /* Proofread */ 223171 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|સંસ્કાર કથાઓ||૩૩}}
'''</noinclude>માટે જપી કાઢું ! ’ {{gap}}‘ અરે ! સાધુ મહારાજ ! હું તમારી જપ માળાને શું કરું? આ રૂપાની બે દીવીએ છે એ આપી દો ! હું ઝટ દોડી જાઉં ! તમારે આનો કાંઈ હિસાબ નથી ! બીજી સોનાની આવશે ! ’ {{gap}}બાઈની વાત સાંભળીને પુજારી ધ્રુજી ઉઠ્યો. એનું કારણ હતુ. આ દીવીઓમાં દેવ પાસે અખંડ દીવો બળતો. લોકવાયકા હતી કે જ્યારે એ દીવાની અખંડતા તૂટશે ત્યારે આ જંગલ શહેર ને મંદિર બધુ નાશ પામશે. દેવની ક્ષમા માગતો હોય તેમ એ બે હાથ જોડીને ઊભા રહ્યો: ને એકદમ બોલ્યો: ‘ જા ! બાઈ ! જા ! તું કોક ગાંડી લાગે છે ! આ અખંડ દીવાની દીવી તને આપીને દેશના નાશનુ હું પાપ વોરું? જા, જા, આંહીંથી. ’ {{gap}}બાઈ રાતેપાણીએ રોતી ભાગી ગઈ. {{gap}}બાઈના ગયા પછી પુજારી પોતાની આરતી ઉતારવા માંડ્યો ! {{gap}}પણ આ શું ચમત્કાર ? પેલી રૂપાની દીવીને બદલે ત્યાં બે સોનાની દીવી એને દેખાવા માંડી !<noinclude></noinclude> 3paznxpwmkmko6sdwfsehl5izsl9ene પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૩૬ 104 73278 223172 223066 2026-07-06T16:16:03Z Amvaishnav 156 /* Proofread */ 223172 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|સંસ્કાર કથાઓ||૩૪}}
'''</noinclude>{{gap}}આ ભ્રમ ભાંગવા એ દીવીની પાસે ગયો. ત્યાં કેવુ સોનુ ને કેવી વાત ! વળી પાચો મૂળ થાનકે ગયો તો સોનાની દીવી દેખાવા માંડી ! {{gap}}પુજારી તો આ ભ્રમથી મુંજાઈ ગયો. પાસે આવે છે તો રૂપાની દીવી નજરે જુએ છે. આઘે જાય છે તેા સેાનાની દીવી દેખાય છે ! {{gap}}આનો અર્થ એ વિચારવા બેઠો. એને બાઈની વેદના ભરી વાણી સભળાણી. એ અર્થ સમજ્યો હોય તેમ ફરીને દીવી સામે જોઇ રહ્યો. સોનાની બે દીવી ત્યાં પ્રકાશી રહી હતી ! ફરી એકવાર પાસે ગયો. રૂપાની દીવી સિવાય બીજું ત્યાં કાંઈ હતું નહિ ! હવે તો એને ખાત્રી થઇ ગઈ. એણે તરત બન્ને દીવી ઉપાડીને ગાંડાની પેઠે પેલી બાઈની પાછળ દોટ મૂકી. {{gap}}'ચૌદલોકના નાથને અખંડ દીવાની જરૂર હશે તો એને સોનાની દીવી મેળવતાં વાર નહિ લાગે. પણ અત્યારે તો આ અખંડ દીવો આના પથમાં પ્રકાશ પ્રેરે તો સાર્થક થશે !’ એવો આ ભ્રમનો અર્થ સમજીને એ જંગલને માર્ગે પેલી બાઈ ને સાદ દેતો દોડવા માંડ્યો !<noinclude></noinclude> 4qkgmywig9filk0op60lmlvsfcdedd7 પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૩૭ 104 73279 223173 223067 2026-07-06T16:23:23Z Amvaishnav 156 /* Proofread */ 223173 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|સંસ્કાર કથાઓ||૩૫}}
'''</noinclude>

'''[૧૦] સત્ય જૂનું નહિ !'''

{{gap}}{{મોટો અક્ષર|'''ઈ'''}}રાનમાં એક બાદશાહ થઈ ગયો. સાઈરસ એનુ નામ. એણે પેાતાની કબર ઉપર એવા શબ્દો કાતરાવ્યા હતા કે જે વાંચતાં ભલભલાનાં મન વિચારમાં પડી જાય: એણે એમાં લખ્યુ હતુ કે ' હે માણસ ! તું ગમે તેવો વિજયી હો ને ગમે ત્યાંથી આવતો હો, અને ગમે તેવો મહાન હો, પણ હું આંહીં આ થોડી જમીનમાં પડેલો, ઈરાનનો શહેનશાહ સાઈરસ છું ! આ થોડી માટી જે મારા શરીરને ઢાંકી રહી છે એની અદેખાઇ ન કરતો !' {{gap}}સિકંદર બાદશાહ હિંદુસ્તાન ઉપર ચડી આવ્યો, ત્યારે આ ઈરાની બાદશાહની કબર પાસે એ જઈને ઊભો રહ્યો ! {{gap}}દુનિયાના તમામ પદાર્થો કેટલા નાશવંત છે એની એને ત્યાં ખબર પડી ! {{gap}}આવા નાના સરખા મરણલેખની એના ઉપર એટલી ઉંડી અસર થઈ કે એણે આ કબરમાંના રાજાને મનમાં ને મનમાં નમન કર્યા.<noinclude></noinclude> bdc867d4u6gx9avjgzgcfcak0cpjjbe