વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.10
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૬૩
104
73305
223291
223281
2026-07-13T15:51:47Z
Snehrashmi
2103
/* Validated */
223291
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|સંસ્કાર કથાઓ||૬૧}}
'''</noinclude>{{gap}}હવે આ વેપારી એક સાધુ પાસે જાય. હરિકથા સાંભળવા જાય. ધ્યાન દઈને કથા સાંભળે. પણ મનમાં હજી સારાનરસાનો વિવેક આવેલો નહિ !
{{gap}}આ મહામૂલ્યવાન હીરો એને મળી ગયો, એટલે એણે મનમાં વિચાર કર્યો હતો, કે આપણે બીજા તમામ નાના મોટા હીરા કાઢી નાખવા. આ એક હીરો સાચવીશું એટલું બસ છે. નાના મોટા હીરા કાઢતાં જે નગદ રકમ મળી જાશે, તેનાથી આપણો સંસાર ચાલશે. અને મૂલ્યવાન હીરો આપણી પાસે પટારામાં પડ્યો હશે, એટલે ધરપત રહેશે કે, વાંધો નહિ, કાળે દકાળે ખપ આવે એવી એક મહામૂલ્યવાન ચીજ તો આપણી પાસે પડી છે !
{{gap}}એક દિવસ એ કથામાં ગયો. કથા થઈ ગયા પછી આ એનો વિચાર એણે એકાંતમાં પેલા સાધુ મહારાજને કહ્યો. સાધુમહારાજ તો એની સામે જ
જોઈ રહ્યા ! આજે જ કથામાં હરિનામ મહિમાની વાત આવી હતી. એમાં એમણે કહ્યું હતું કે એક નામનો છેલ્લો આધાર, ખરેખરો લેવો હોય તો પછી બીજી આળપંપાળમાં તમને મોહ ન જોઇએ !
{{gap}}તેણે વેપારીને કહ્યું : ‘આ તો ઠીક છે શેઠજી !<noinclude></noinclude>
iv1jxvznae4hcjz4lipa4nmoqvittyu
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૬૪
104
73306
223292
223282
2026-07-13T15:54:35Z
Snehrashmi
2103
/* Validated */
223292
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૬૨||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>
પણ આ તમારી વાતમાંથી સમજવા જેવુ બીજું છે. જેને એક મોટો હીરો મળી ગયો તેને મન જેમ બીજા હીરાની કિમ્મત નથી, એવું રામ નામ વિષે ખરેખરું બને તો બધી હરિકથા સાંભળી પ્રમાણ ! નહિતર આ કથામાં જવા આવવાનું પણ, હોટેલમાં ચા પીવાના વ્યસન જેવું વ્યસન થઈ જાય !’
{{gap}}સાધુજી આ રીતે વાત સમજ્યા એના વિષે શેઠને નવાઈ તો લાગી. પણ પછી વિચાર કરતાં એને લાગ્યું કે વાત સાધુની સાચી છે. સાચે સાચો રામ નામનો આધાર ગાવાનો હોય તો આપણી નાની મોટી ક્રિયામાં એનો વણાટ આવવો જોઈએ. નહિતર તો આ કથા વાર્તામાં આવવાની વાત પણ ખોટી થાય !

'''[૨૨] કવિતા કોની?'''

{{gap}}{{મોટો અક્ષર|'''જા'''}}મ રાવળના દરબારમાં એક મહાપંડિત રહે. પિતામ્બર પંડિત એનું નામ. હવે જામના દરબારમાં એક બારોટ આવે. ઈસરબારોટ. એની પાસે કવિતા દેવી જાણે હાજરાહજુર હોય તેમ<noinclude></noinclude>
2w5ogfaucrbb7t6in86erkohuhv076a
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૬૫
104
73307
223293
223283
2026-07-13T15:56:38Z
Snehrashmi
2103
/* Validated */
223293
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|સંસ્કાર કથાઓ||૬૩}}
'''</noinclude>જ્યારે જુઓ ત્યારે એના કંઠમાંથી વાણીનો ધોધ વહે ! ભલભલાનાં માથાં ધૂણી જાય એવી એની કવિતા. અને એવો જ અદ્ભુત એનો કંઠ !
{{gap}}જામ રાવળ તો ઈસરબારોટનો કંઠ સાંભળે ને ડોલી જાય !
{{gap}}પણ દરબારમાં પેલા પંડિત પીતાંબર બેસે તે કાંઇ બોલે કે કારવે !
{{gap}}પીતાંબર પંડિત વિષે જામ રાવળને પણ એવી શ્રદ્ધા કે પંડિત જ્યાં સુધી કાંઈ બોલે નહિ, ત્યાં સુધી એનુ હૃદય ખરેખરૂં ખીલે નહિ. રાજા જેવો રાજા રીઝે તો ઈસરબારોટનો બેડો પાર થઈ જાય ! પણ પેલો પડિત પીતામ્બર–એનું ડોકું હાલે નહિ તો ! ભલેને ઈસર બારોટ ત્રિલોકની મોહિની ત્યાં ખડી કરે.
{{gap}}ઈસરબારોટને થયું કે આ પંડિત છે અદેખાઈનો કટકો, એને ઢાળિયો પાડ્યા વિના આ રાજાનું મન રીઝવાનું નથી !
{{gap}}એક દિવસ ગુપચુપ પંડિતને ઘેર પહોંચી ગયો. રાતનો વખત હતો. છૂપાઈને બહાર ઊભો રહ્યો. એને એમકે પંડિત કાંઈ કામે બહાર નીકળે તો એનો<noinclude></noinclude>
no41s58h9rur83hycsj3qe05hv1hexb
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૬૬
104
73308
223294
223284
2026-07-13T15:58:19Z
Snehrashmi
2103
/* Validated */
223294
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૬૪||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>ઢાળિયો ઢાળી નાખું. પછી કોણ નાડ પકડવા બેઠું છે કે પંડિતજીને ફલાણાએજ માર્યા. એ તો તકની રાહ જોતો ત્યાં ભીતે ઊભો રહ્યો !
{{gap}}હવે પંડિતજીના ઘરમાં એ વખતે વાત ચાલે. પંડિતજી પોતાની સ્ત્રીને કહે કે ‘રાજદરબારમાં કવિ તો ઘણા આવ્યા ને ઘણા ગયા. પણ હમણાં જે આ ઇસરબારોટ આવેલ છે એની તોલે કોઈ ન આવે !’
{{gap}}ઇસરબારોટ મનમાં જ બોલી ગયો: ‘ઓત્ તારીની ! આ તો જાણે છે બધુંય, પણ આપણને કોઈ રીતે ફાવવા દેવા નથી ! એમ વાત લાગે છે !’
{{gap}}પંડિત આગળ વાત કરી રહ્યા હતા. એમની સ્ત્રીને મનઉઠી વાત કહી રહ્યા હતા: ‘પણ હે સ્ત્રી ! આ ઈસરબારોટ પાસે જે અનુપમ વસ્તુ છે, એનો એણે હવે વેપાર માંડ્યો છે. એને રાજાને રીઝવીને થોડાંક ઝાળાં પડાવી લેવાં છે ! પણ જેમ કસ્તુરીમૃગ પાસે કસ્તુરી હાય, ને એ અજ્ઞાનમાં પોતે જાણતો પણ નથી કે એની પાસે આવી અમુલખ ચીજ છે, બરાબર એ જ પ્રમાણે, આ ઈસરબારોટને પણ ખબર નથી કે એની પાસે કેવી<noinclude></noinclude>
jcvq5hzenbdalmarvsk7xwj096eqq9o
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૬૭
104
73309
223295
223285
2026-07-13T15:59:56Z
Snehrashmi
2103
/* Validated */
223295
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|સંસ્કાર કથાઓ||૬૫}}
'''</noinclude>અમુલખ ચીજ છે ! કવિતા તો ભગવાન કોકના અતરમાં ઉગાડે છે. ને આને તો કવિતા ને કંઠ બન્ને મળ્યાં છે. એટલે રાજા તો શું, ચૌદલોકનો નાથ પણ એનાથી રીઝી જાય—એવી પ્રાસાદિક વાણી એને મળી છે. હું ઘણો, એટલા માટે પ્રયત્ન કરું છું. એને રાજા ઉત્તેજન આપશે તેા થઈ રહ્યું ! એ કવિતા ખોઈ બેસશે ! પછી તો એ પણ ટારડાં લેશે ને રાજાઓની ભાટાઈ કરશે. અને રાજાનો પણ રાજા છે એને એ ભૂલી જાશે. એને મળેલી ચીજ અદ્ભુત છે. પણ એ ભગવાનને ધરવાની છે કે આવા રાજાઓ માટે વાપરી નાખવાની છે એની આ કવિને ખબર નથી, સમજે તો એનો ભવ સુધરી જાય—પણ એ કાંઇ સાનમાં સમજે?’
{{gap}}ઈસરબારોટની તો આ સાંભળીને આંખ જ ઉઘડી ગઈ. ‘ઓ હો હો ! આ પંડિત તો સાક્ષાત્ બ્રહ્મા જેવો છે. આજથી એ જ મારો ગુરુ !’
{{gap}}તેણે દોડીને પિતામ્બર પંડિતના ચરણમાં માથું મૂકી દીધું !<noinclude></noinclude>
eqeu7llvukcu06j0fe3vdpnn8ou5u6d
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૬૮
104
73310
223296
223286
2026-07-13T16:01:19Z
Snehrashmi
2103
/* Validated */
223296
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૬૬||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>

'''[ ૨૨ ] વિવેક દશમો નિધિ !'''

{{gap}}{{મોટો અક્ષર|'''ઘ'''}}ણાં ઘણાં વર્ષો પહેલાં બનેલો આ બનાવ છે. એક વખત રાજહંસ રાષ્ટ્રપાલ વિચારમાં પડી ગયો. એની પુત્રી કુમારી રાજહંસી ઉમ્મર લાયક થઈ હતી. પણ એ પરણાવવી કોને ? પંખીની સૃષ્ટિમાં તો એને લાયક કોઈ મળે નહિ !
{{gap}}એણે બધાં પંખીને સંભારી સંભારીને ગણ્યાં. સૌથી પહેલા લીધો ગરૂડ. પણ બાપલ્યા રે! એ તો એટલું ઉંચે ઉડનારો કે ન પૂછો વાત ! પોતાની પુત્રી એને પરણાવવી એ કાંઈ ઠીક નહિ ! એમ એક પછી એક બધાને સંભાર્યા : છેવટે બધા પંખીને સંભારતાં સંભારતાં એની આંખ મોર ઉપર ઠરી ! મોર કાંઈક ઠીક ! રૂપાળો તો ખરો ! માંહ્યલા ગુણ મા’દેવજી જાણે, પણ દેખાવે તો ઠીક !
{{gap}}એણે પોતાની પુત્રીનો સ્વયંવર રચ્યો. પંખી બધાં ત્યાં પોતપોતાનો ભભકો સજીને આવ્યાં. કાગડો આવ્યો. કેટલાંય પીંછાં ખોસીને મોરની ચાલ ચાલતો કૂકડો આવ્યો, રોફ મારતો. કોયલ<noinclude></noinclude>
9ghw84393y4x6v8iyb5hfkg6eak92gl
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૬૯
104
73311
223297
223287
2026-07-13T16:02:56Z
Snehrashmi
2103
/* Validated */
223297
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|સંસ્કાર કથાઓ||૬૭}}
'''</noinclude>આવ્યો. પોતે કાળો. એટલે એણે મધુર આલાપ માંડ્યો ! બિચારું કબુતર પણ આવ્યું. પોતપોતાના મનમાં સૌ સવાશેર ! સૌને એમ કે વખત છે રાજહંસીકુમારી આપણને પસંદ કરે તો ! જાવું ખરું. આપણે ક્યાં કમ છીએ ?
{{gap}}એટલે બધાં ત્યાં આવ્યાં તો ખરાં ! પણ કોઇ મોરને પહોંચી શકે? એની કલગી, એનાં રૂપ રંગ, એની જબરજસ્ત પિંછાની છટા, એની આંખ, એનો ટૌકો, એની પાસે બધાં ફિક્કાં લાગે !
{{gap}}રાજહંસીએ પણ મોરને જ પસંદ કર્યો એના પિતાને પણ એ ઠીક લાગ્યું. એણે એની વાત કબુલ રાખી.
{{gap}}પણ બન્યું એવું કે મોરભાઈની પસંદગી થઈ ને મોરભાઈ ફુલાયા ! એ તો માંડ્યાં નાચવા ! આમ જુએ ને નાચે! તેમ જુએ ને નાચે! એમને એમ કે મારા જેવો કોઈ રૂપાળો નથી ને કોઈ હોંશિયારે નથી !
{{gap}}બિચારા મોરભાઇ ! સમજે નહિ કે આ હું નાચું છું પણ પોત મારું ખુલ્લું થાય છે ! અત્યારે નાચવાનો આ પ્રસંગ નથી, એ મોરભાઈ કાંઈ સમજે ને<noinclude></noinclude>
ihk8vgmagxkwofdwgja3xcjoe3emujf
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૭૦
104
73312
223298
223288
2026-07-13T16:05:26Z
Snehrashmi
2103
/* Validated */
223298
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૬૮||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>કારવે ! એ તો નાચવે જ ચડી ગયા !
{{gap}}રાજહંસે એ જોઇને બીજાં પંખીને પૂછ્યું : ‘આ નાચે છે કેમ ? અત્યારે તો એવો કોઈ પ્રસંગ નથી ! પંખીઓએ કહ્યું : ‘તમારી પુત્રી મળવાથી એ હરખાઈ ગયો છે !’ ‘ઓહો ! ત્યારે તો એનામાંથી વિવેકને ખસતાં વાર જ નથી થતી !
{{gap}}તાલ જોઈ ને રાષ્ટ્રપિતા રાજહંસ સમજી ગયો. મોરભાઈ દેખાય છે રૂપાળા પણ વાતમાં કાંઈ માલ નથી ! એણે તરત વિચાર ફેરવી તોળ્યો !
{{gap}}મોરભાઈ તો હવે ઢીલા પડી ગયા, નાચવું નાચવાને ઠેકાણે રહ્યું ને દોડ્યા રાજહંસ પાસે ! “મારામાં શું ખામી દીઠી કે મને હવે નાપસંદ કરો છો મહેરબાન? શું હું રૂપાળો નથી ? આ કલગીની તોલે કોઈ પંખીની કલગી છે ખરી ? મારા જેવાં રંગ રૂપ કોઈની પાસે છે? ને પીંછાં? ભારો એક પીંછાં કોઇ પાસે હોય તો બતાવો તો ખરા? શા માટે મને હવે નાપસંદ કરવામાં આવે છે?’
{{gap}}રાજહંસે જવાબ દીધો : ‘હે મયૂરરાજ ! તમે રૂપાળા છો આંખે પણ નમણા છો. પીછાં તો<noinclude></noinclude>
bd1d6a52o6ch73nxnhgqslnd4s9ib2w
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૭૧
104
73313
223299
223289
2026-07-13T16:07:22Z
Snehrashmi
2103
/* Validated */
223299
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૬૯||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>
તમારાં જ એ વાત પણ સાચી. પરંતુ અમે તો રહ્યા રાજહંસ. અમારે મન તો વિવેક–એ પહેલો ગુણનિધિ ! જેનામાં એ ન હોય એનાં રૂપ રંગ શોભા અને વિદ્યા બધાંય અમારે મન એક કોડીનાં ! અમે તો રાજહંસ ! મયૂરરાજ ! આપ હવે સીધાવો. કોઈ ઢેલ ગોતી કાઢો-રાજહંસી તો તમારે ત્યાં નહિ શોભે !’

'''[૨૩] ધનનું રહસ્ય !'''

{{gap}}{{મોટો અક્ષર|'''એ'''}}ક માણસ પાસે ઘણી જમીન હતી. હવે એક વખત, એવા તે માગ્યા મે વરસ્યા, કે એની જમીનમાં જાણે નર્યુંં સોનું પાક્યું એટલો બધો પાક થયો કે એને ક્યાં નાખવો એનો એને વિચાર થઇ પડ્યો. એણે વિચાર્યું કે જોઇતું અનાજ રાખી લેવું. અને બીજું વેચી મારીને રોકડા નગદ કરી લેવા ! એ નગદને દપટી દેવા ભોંમાં. ને પછી નિરાંતે બેસીને ખાધા કરવું ! હવે આપણે કાંઈ મહેનત કરવી ને કારવવી ! ભગવાને આટલું બધું આપ્યું છે તો ઘેર બેઠાં મજા ન કરીએ?
{{nop}}<noinclude></noinclude>
q7jcczw8z9ayt4jl8l2wyzkngxug1x8
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૭૨
104
73314
223300
223290
2026-07-13T16:08:51Z
Snehrashmi
2103
/* Validated */
223300
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૭૦||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>એમ વિચાર કરીને એણે તો પોતાના આળસુ જીવનનો નકશો પણ ઘડી કાઢ્યો. સવારે મોડું ઊઠવું, ચા પણ નિરાંતે નવ – દસ વાગે પીવી. પછી જરા હરવું, ફરવું, ટેલવું. બજારેથી શાક લાવવું, જમવું, બપારે ખેંચી કાઢવી. સાંજે ફરવા જવું. દેવદર્શન કરી આવવાં. વાળુ કરીને સૂઈ જાવું !
{{gap}}બોલો ! આ જીંદગી કેવી મજાની? ક્યાંય કમાવા જાવું નહિ, કાંઈ મહેનત કરવી નહિ, ને નિરાંતે બેઠા હીંચક્યા કરવું !
{{gap}}ખરેખર એ માણસને લાગ્યું કે મેં તો સ્વર્ગ મેળવ્યું છે.
{{gap}}એ પોતાના સ્વર્ગનું સ્વપ્નું ઘડતો સુઈ ગયો.
{{gap}}તે રાતે એને એક સ્વપ્નું આવ્યું. સ્વપ્નામાં એણે એક દેવદૂત જોયો. એણે કહ્યું : ‘ભાઇ ! તેં તારું સમય પત્રક તો બરાબર ઘડી કાઢ્યું છે. પણ તેં ભલે, દસ વર્ષ ચાલે એટલા નગદ ભોંમાં ભંડારી દીધા હોય, ને દસ વરસની મજાનો નકશો ઘડી કાઢ્યો હોય, પણ એમાં વાંધો એક જ છે. આવતી કાલે તારે જાવું પડશે તો ? એનો તેં વિચાર કર્યો?’
{{gap}}‘એ તો હું ભૂલી જ ગયો !’ પેલા માણસે<noinclude></noinclude>
1nx11bh7vzrr0dcs1uxklankutfoytt
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૭૪
104
73315
223308
223103
2026-07-13T16:27:52Z
Amvaishnav
156
/* Proofread */
223308
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૭૨||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>{{gap}}‘હેં !' પેલા માણસની તો એ સાંભળીને રાડ ફાટી ગઈ !
{{gap}}અને એની સાથે જ એનુ સ્વપ્નું પણ ઉડી ગયું !

'''[ ૨૪ ] સુખનું મૂળ !'''

{{gap}}{{મોટો અક્ષર|'''દુ'''}}નિયા આખી હંમેશાં સુખ શોધવા માટે
મહેનત કરે છે. સૌને સુખ જોઈએ છીએ, દુ:ખ કોઈને જોઈતું નથી. પણ સુખ અને દુ:ખ, ખરી રીતે શું છે, એનો પત્તો પહેલાં મેળવવો જોઈએ તો જ સુખની શોધ ખરી થાય. હવે જો સંપત્તિ મેળવવાથી સુખી થવાતુ હોય તો બધા ધનવાન
સુખી હોવા જોઇએ. પણ એમ દેખાતુ નથી. એટલે સુખી થવામાં ધન એકલું કામનું નથી.જો સત્તામાં સુખ હોય તો અધિકારીઓ સુખ હોય. પણ એ બધા તો દુ:ખની વાતો કરે છે ! એટલે સત્તામાં પણ સુખ નથી. ત્યારે એ છે ક્યાં ? કે
ક્યાંય નથી ?
{{gap}}ભગવાન બુદ્ધે એક વખત આ સવાલનો જવાબ બહુ સુંદર રીતે આપ્યો હતો.<noinclude></noinclude>
hn24cxthtpmqhn7mchuzo979dzz0rlz
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૭૫
104
73316
223309
223104
2026-07-13T16:35:21Z
Amvaishnav
156
/* Proofread */
223309
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|સંસ્કાર કથાઓ||૭૩}}
'''</noinclude>{{gap}}એમણે એક સવાલ કર્યો. ‘ મગધનો રાજા બિંબિસાર સુખી ખરો કે નહિ ?’
{{gap}}હવે રાજા દુ:ખી છે એમ કેમ કહેવાય ? રાજાને તો નિત્ય મહેલમાં રહેવાનું, સારાં સારાં ભોજન કરવાનાં. એને દુ:ખી કોણ કહે ? સૌ માને કે રાજા જેવું સુખ કોઈને નહિ.
{{gap}}એટલે સૌએ કહ્યું કે રાજા બિંબિસાર સુખી છે.
{{gap}}પછી ભગવાન બુદ્ધે પુછ્યું : 'આ રાજા શાને લીધે સુખી છે ? તમને શું લાગે છે ? ’
{{gap}}'એને રહેવાને મહેલ છે. સારું સારું ભોજન મળે છે. સત્તા છે. ધેર મોટું રાજ છે. દાસ છે. દાસી છે. પૈસા છે. સ્ત્રી બાળ બચ્ચાં છે. એટલે એ
બધી રીતે સુખી છે.’
{{gap}}‘ બરાબર, આમાંથી કોઇ એક વાત ઓછી થાય તો એ દુ:ખી થાય કે નહિ ?'
{{gap}}‘તો તેા દુ:ખી થાય.'
{{gap}}'બે વાત ઓછી થાય તો?’
{{gap}}‘તો વધારે દુ:ખી થાય !'
{{gap}}‘ત્રણ વાત ઓછી થાય તો ? ’
{{gap}}'તો વળી વધારે દુ:ખ એને લાગે.'<noinclude></noinclude>
30efvxc44ytvl8htqhmqbqkaz4fj7ur
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૭૬
104
73317
223313
223105
2026-07-13T16:42:36Z
Amvaishnav
156
/* Proofread */
223313
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૭૪||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>{{gap}}‘ત્યારે ભિખ્ખુઓ ! રાજા બિંબિસારને કાંઈ પણ સાધન વિના, એકાંતમાં બેસારી રાખ્યા હોય તો એ સુખી થાય કે દુ:ખી ? ’
{{gap}}‘અરે ભગવાન ! રાજા તો એક ઘડી પણ એકાંતમાં એકલા રહી શકે? અને ત્યાં તો આખો દિવસ કોઈ ને કોઈ બેઠા જ હાય. વાતો ચાલતી હોય, ગાન થતાં હાય. નૃત્ય ચાલતાં હોય, એને એકાંત આપો તો તો થઈ રહ્યું ! એ દુ:ખી દુ:ખી થઈ જાય ! ’
{{gap}}એનો અર્થ એ થયો કે રાજાને બધાં સાધન મળે છે તો એ સુખી છે. એટલે સુખ માટે એને બીજાં સાધન ઉપર આધાર રાખવો પડે છે ! ખરું ?’
{{gap}}‘હા ભદ્દંત [ભગવાન !] એનો અર્થ તો એ થયો.’
{{gap}}'ઠીક. ત્યારે કોઇ એવો હોય, કે જે સાધન વિના સુખ માણી શકતો હોય, તો તમે એને વધારે સુખી માનો કે નહિ ? '
{{gap}}'જરૂર. કારણ કે એ પોતાનું સાધન પોતે જ નીપજાવી શકે છે !'
{{gap}}‘ તેા પછી જો તથાગત, સાત દિવસ સુધી એકાંતમાં, એકાંત સુખ અનુભવી શકે તો એ વધારે સારું નહિ? રાજા તો સાત દિવસ શું, એક દિવસ<noinclude></noinclude>
pepujlx3f7g6t46g4e8oktkkhyfyfh7
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૭૭
104
73318
223314
223106
2026-07-13T16:48:18Z
Amvaishnav
156
/* Proofread */
223314
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|સંસ્કાર કથાઓ||૭૫}}
'''</noinclude>પણ એકાંતમાં રહી નહિ શકે ! રહી શકશે ?'
{{gap}}ના, ભદ્દંત ! એ તો ન રહી શકે.’
{{gap}}'તો। હવે આ નિશ્ચય થાય છે. અધિક વૈભવ હોય તો માણસો અધિક સુખ મેળવે છે એ વસ્તુ ખોટી ઠરે છે. જે માણસ ઓછામાં ઓછા સાધનથી સુખી
થતાં શીખે છે, એ સુખ મેળવે છે. એમ કરતાં કરતાં તો માણસ માત્ર પોતાની નિરાંતની બેઠકમાંથી જ, એવુ સુખ અનુભવે કે, જેવું રાજાને કલ્પનામાં પણ ન મળે ! જેવી એની સુખ અનુભવવાની શક્તિ ! ’
{{gap}}‘ હા ભદ્દંત ! એમ બને ખરું !'
{{gap}}‘પણ આ એકાંત સુખ કોને મળે ને કોણ મેળવી શકે?'
{{gap}}'જેનું મન બધા રાગદ્વેષ છોડી બેઠું હોય તે.’
{{gap}}‘તો. ખરું સુખ રાગદ્વેષ વિનાના મનમાં છે, એમ કોઈ કહે તો એ સત્ય નહિ ?'
{{gap}}'એ સત્ય તો છે ભદ્દંત ! ’
{{gap}}‘ ત્યારે ભિખ્ખુઓ ! મનમાં જ સુખ વસે છે. ને મનમાં જ દુ:ખ વસે છે. બીજા કોઈ પણ સાધનમાંથી એ આવતુ નથી.<noinclude></noinclude>
4kj3ns6fm90nu61pipbats7eaknfwyr
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૭૩
104
73319
223302
223107
2026-07-13T16:19:11Z
Amvaishnav
156
/* Proofread */
223302
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|સંસ્કાર કથાઓ||૭૧}}
'''</noinclude>બેબાકળા થઇને જવાબ વાળ્યા.'
{{gap}}'કાંઈ ફિકર નહિ. તેં નાણું દપટવાનું જેમ કર્યું છે, એમ જરા જરા ઈશ્વરનું નામ પણ મનમાં ઊંડું ઊંડું દુપટાતું જાય એવુ કર. તો આ તારો નકશો પાર ઉતરશે. નહિતર તો અચાનક તેડું આવશે ને તું તૈયાર નહિ હો !'
{{gap}}‘ પણ ઇશ્વરનું નામ તો હું લઉં છું. હમેશાં માળા ફેરવું છું. બે વખત દેવદર્શન કરવા જાઉં છું. અગિયારશ અમાસ પાળું છું. સાધુ સંતને પણ પણ પાવલી આપું છું ! '
{{gap}}'એ તેા બધી મન મનાવવાની વાત છે ભાઈ ! ઈશ્વરનું નામ જેને ખરેખર લેવું હોય, એણે જે કામ કરતો હોય તે કામ ઈશ્વરને નામે છેક છેલ્લી ઘડી સુધી કરવું જોઈએ. દેહ ન ચાલતો હોય ત્યારે જુદી વાત. તું કામ કરતો રહે ને હક્કના પૈસા મળતા રહે. ને હક્કનું ખાતો રહે. ઈશ્વરનું ભજન તો એમ થાય ભાઇ ! આ તો તું મંદિર સુધી ટેલવા જાય છે ! એટલે તેં કામ નથી છોડ્યું, પણ ઈશ્વર છોડ્યો છે ! ને તારો ભંડારેલો પૈસો તો વખતે કોક બીજો વાપરશે !'<noinclude></noinclude>
fl1avh9iw0z0n996r3lhljm8tle7cgq
223303
223302
2026-07-13T16:19:46Z
Amvaishnav
156
223303
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|સંસ્કાર કથાઓ||૭૧}}
'''</noinclude>બેબાકળા થઇને જવાબ વાળ્યો.
{{gap}}'કાંઈ ફિકર નહિ. તેં નાણું દપટવાનું જેમ કર્યું છે, એમ જરા જરા ઈશ્વરનું નામ પણ મનમાં ઊંડું ઊંડું દુપટાતું જાય એવુ કર. તો આ તારો નકશો પાર ઉતરશે. નહિતર તો અચાનક તેડું આવશે ને તું તૈયાર નહિ હો !'
{{gap}}‘ પણ ઇશ્વરનું નામ તો હું લઉં છું. હમેશાં માળા ફેરવું છું. બે વખત દેવદર્શન કરવા જાઉં છું. અગિયારશ અમાસ પાળું છું. સાધુ સંતને પણ પણ પાવલી આપું છું ! '
{{gap}}'એ તેા બધી મન મનાવવાની વાત છે ભાઈ ! ઈશ્વરનું નામ જેને ખરેખર લેવું હોય, એણે જે કામ કરતો હોય તે કામ ઈશ્વરને નામે છેક છેલ્લી ઘડી સુધી કરવું જોઈએ. દેહ ન ચાલતો હોય ત્યારે જુદી વાત. તું કામ કરતો રહે ને હક્કના પૈસા મળતા રહે. ને હક્કનું ખાતો રહે. ઈશ્વરનું ભજન તો એમ થાય ભાઇ ! આ તો તું મંદિર સુધી ટેલવા જાય છે ! એટલે તેં કામ નથી છોડ્યું, પણ ઈશ્વર છોડ્યો છે ! ને તારો ભંડારેલો પૈસો તો વખતે કોક બીજો વાપરશે !'<noinclude></noinclude>
dapn8ooq47ysmeib01kry7higqxz2gs
સૂચિ:Tanakha by Dhumketu.pdf
106
73338
223301
2026-07-13T16:18:48Z
Snehrashmi
2103
તણખા
223301
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|પ્રકાર=પુસ્તક
|શીર્ષક=તણખા
|ભાષા=gu
|ગ્રંથ=
|સર્જક=ધૂમકેતુ
|અનુવાદક=
|સંપાદક=
|ચિત્રકાર=
|મહાવિદ્યાલય=
|પ્રકાશક=ગુજરાત સાહિત્ય મંદિર
|સરનામું=અમદાવાદ
|વર્ષ=1933
|Key=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|સ્રોત=pdf
|Image=1
|પ્રગતિ=UP
|પાનાં=<pagelist 1="મુખપૃષ્ઠ" 2="-" 3="શીર્ષક પૃષ્ઠ" 4="આવૃત્તિ" 5="પ્રસ્તાવના" 6="અનુક્રમ" 7="5" />
|Volumes=
|ટિપ્પણી={{પૃષ્ઠ:Tanakha by Dhumketu.pdf/૬}}
|Width=
|Css=
|Header=
{{rh|{{{pagenum}}}||તણખા}}

{{rh|તણખા||{{{pagenum}}}}}

|Footer=

kdzq4a2uqiamzhyl69oq1uiai4k6c4s
223304
223301
2026-07-13T16:25:55Z
Snehrashmi
2103
પાનાં
223304
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|પ્રકાર=પુસ્તક
|શીર્ષક=[[તણખા]]
|ભાષા=gu
|ગ્રંથ=
|સર્જક=ધૂમકેતુ
|અનુવાદક=
|સંપાદક=
|ચિત્રકાર=
|મહાવિદ્યાલય=
|પ્રકાશક=ગુજરાત સાહિત્ય મંદિર
|સરનામું=અમદાવાદ
|વર્ષ=1933
|Key=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|સ્રોત=pdf
|Image=1
|પ્રગતિ=UP
|પાનાં=<pagelist 1="મુખપૃષ્ઠ" 2="માહિતી" 3to5="પંક્તિઓ" 6to10="પ્રસ્તાવના" 11="અનુક્રમ" 12="1" />
|Volumes=
|ટિપ્પણી={{પૃષ્ઠ:Tanakha by Dhumketu.pdf/૬}}
|Width=
|Css=
|Header=
{{rh|{{{pagenum}}}||તણખા}}

{{rh|તણખા||{{{pagenum}}}}}

|Footer=

1hqw8w4sodmz815ef6u6f7rw6nrw8tc
223307
223304
2026-07-13T16:27:48Z
Snehrashmi
2103
223307
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|પ્રકાર=પુસ્તક
|શીર્ષક=[[તણખા]]
|ભાષા=gu
|ગ્રંથ=
|સર્જક=ધૂમકેતુ
|અનુવાદક=
|સંપાદક=
|ચિત્રકાર=
|મહાવિદ્યાલય=
|પ્રકાશક=ગુજરાત સાહિત્ય મંદિર
|સરનામું=અમદાવાદ
|વર્ષ=1933
|Key=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|સ્રોત=pdf
|Image=1
|પ્રગતિ=UP
|પાનાં=<pagelist 1="મુખપૃષ્ઠ" 2="માહિતી" 3to5="પંક્તિઓ" 6to10="પ્રસ્તાવના" 11="અનુક્રમ" 12="1" />
|Volumes=
|ટિપ્પણી={{પૃષ્ઠ:Tanakha by Dhumketu.pdf/૧૧}}
|Width=
|Css=
|Header=

{{rh|{{{pagenum}}}||તણખા}}

{{rh|તણખા||{{{pagenum}}}}}

|Footer=

qvsll9tfchvuyrj433y7uv8xoo2g8qn
પૃષ્ઠ:Tanakha by Dhumketu.pdf/૧૨
104
73339
223305
2026-07-13T16:26:18Z
Snehrashmi
2103
/* Not proofread */
223305
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" /></noinclude>..
પાસ્ટ ઑફિસ
પહેલી રાત્રિનું ભૂરું આકાશ, માનવજીવનમાં અનેક
સુખદ યાદગીરી ચમકી રહે તેમ, નાનામેટા તારાએથી
ચમકી રહ્યું હતું. ઠંડા પવનના સુસવાટાથી પેાતાના જુના
અને ફાટેલા ઝખ્માતે શરીરે વધારે ને વધારે લપેટી લેતા
એક વૃદ્ધ ડાસા શહેરના મધ્ય ભાગમાં થઇને જતા હતા,
સ્વાધીન અવસ્થા ભાગવતાં કેટલાંક ધરેમાંથી આ વખતે
ધટીને મધુર લાગતા અવાજ, સ્ત્રીઓના ઝીણા સ્વર સાથે,
આવતા હતા. એકાદ કૂતરાના અવાજ, કાઈક વહેલા
ઉડનારનાં પગરખાંના છેટેથી સભળાતા શબ્દ કે ક્રાઈ
અકાળે જાગેલા પક્ષીને સ્વર : એ સિવાય શહેર તદ્દન
શાત હતું. લેકા મીઠી નિદ્રામાં ઘેરાતા હતા અને શિયાળાની
ઠંડીથી રાત્રિ વધારે ને વધારે ગાઢ બનતી હતી. કહે નહિ
છતાં કતલ કરી નાખે એવા મીઠા મનુષ્યના સ્વભાવ જેવી
શિયાળાની ઠંડી, કાતિલ હથિયારની માફક, પેાતાને કાબુ
સર્વત્ર ફેલાવી રહી હતી. વૃદ્ધ ડાસા ધ્રૂજતા તે શાંત રીતે
: ચુગુ ચાલતા શહેરના દરવાજા બહાર થઈ, એક સીધી<noinclude></noinclude>
6p2996go6jcdxufhlegev8k8hmfgrkp
પૃષ્ઠ:Tanakha by Dhumketu.pdf/૧૩
104
73340
223306
2026-07-13T16:27:00Z
Snehrashmi
2103
/* Not proofread */
223306
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />

{{rh|૨||તણખા}}
</noinclude>૨
તણખા
સડક પર આવી પહોંચ્યા તે ધીમેધીમે પોતાની જૂની
ડાંગના ટેકાથી આગળ વધ્યેા.
સડકની એક બાજુ ઝાડેાની દાર હતી, તે બીજી
બાજુ શહેરને ખાગ હતા. અહીં ઠંડી વધારે હતી ને રાત્રિ
વધારે ‘ શીમણી ’ બનતી હતી. પત્રન સાસરવા નીકળી
જતા હતા, તે શુક્રના તારાનું મોડું તેજ, બરફ્ પડે તેમ, પૃથ્વી
પર ’ડીના કટકા જેવું પડતું હતુ. જયાં બાગને ઈંડા હતા
ત્યાં હેલ્લામા છેલ્લી ઢબનું એક વૈાનકદાર મકાન હતું, તે તેની
બધ બારી તથા આરણામાથી દીવાનેા ઉજાસ બહાર પડતા હતા,
ભાવિક મનુષ્ય દાતારનુ શિખર જોઈ જેમ શ્રદ્ધાથી
આનંદ પામે તેમ વૃદ્ધ ડેાસે આ મકાનની લાકડાની કમાન
જોઈ આનંદ પામ્યા કમાન પર એક જરીપુરાણા પાટિ-
થામ નવા અક્ષર લખ્યા હતા. ' પોસ્ટ એફિસ '

ડો. કિસની ક્ચર થાળ પર બેઠે, અંદરથી
કઈ ચેઞ અવાજ આવતા ન હતા, પણ ખેંચાર જણ
કામમાં થાય તેમ ગરિક ‘ ઘુસપુસ ' થતી હતી.
પેલિસ સુપરિન્ટેન્ડન્ટ 1' અંદરથી અવાજ આવ્યા.
ડાસે મયા પણ પાા સાંત બની ભેઠા. શ્રદ્ધા અને સ્નેહ
અટતી કડીમાં અને ઉષ્મા આપી રહ્યા હતાં.
અંદરથી વાજ પર વાજ આવવા લાગ્યા. કાકૃત
મંદ કાગળનાં સરનામા પાલીબેલી પોસ્ટમેન તરફ
નખના કરતા ના
પ્રૂફન-, સરિન્ટેન્ડેન્ટ, દીવાન સાહેબ, લાયબ્રેરિયન,
વધુ એફ પછી એક અનેક નામ ખેલવાને અભ્યાસી
ન્હન પરાધ કામો ધ્યે જતા હતા.<noinclude></noinclude>
r879y3rhisfuve6zet9r18v5x4u80y3
પૃષ્ઠ:Tanakha by Dhumketu.pdf/૧૧
104
73341
223310
2026-07-13T16:38:42Z
Snehrashmi
2103
/* Not proofread */
223310
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" /></noinclude>

{|style="border-right:૦px #000 solid;width:300px;padding-right:0.0em;"

|'''અ નુ ક્ર મ : :'''

| [[તણખા/પોસ્ટ ઑફિસ|પોસ્ટ ઑફિસ]]
|૧

| [[તણખા/ભૈયાદાદા|ભૈયાદાદા]]
|૧૪

| [[તણખા/હૃદયદર્શન|હૃદયદર્શન]]
|૨૬

| [[તણખા/બિલિપત્ર|બિલિપત્ર]]
|૩૦

| [[તણખા/જુમો ભિસ્તી|જુમો ભિસ્તી]]
|૩૮

| [[તણખા/ભીખુ|ભીખુ]]
|૪૩

| [[તણખા/અરીસો|અરીસો]]
|૫૦

| [[તણખા/અખંડ જ્યોત|અખંડ જ્યોત]]
|૫૫

| [[તણખા/કલ્પનાની મૂર્તિઓ|કલ્પનાની મૂર્તિઓ]]
|૬૮

| [[તણખા/ગોવિંદનું ખેતર|ગોવિંદનું ખેતર]]
|૮૬

| [[તણખા/તારણહાર|તારણહાર]]
|૯૮

| [[તણખા/જન્મભૂમિનો ત્યાગ|જન્મભૂમિનો ત્યાગ]]
|૧૧૧

| [[તણખા/એક ભૂલ|એક ભૂલ]]
|૧૨૩

| [[તણખા/મદભર નેના|મદભર નેના]]
|૧૪૦

| [[તણખા/રાજવી અને સ્વર્ગ|રાજવી અને સ્વર્ગ]]
|૧૫૩

| [[તણખા/મશહૂર ગવૈયો|મશહૂર ગવૈયો]]
|૧૬૭

| [[તણખા/કેસરી વાઘા|કેસરી વાઘા]]
|૧૮૧

| [[તણખા/આત્માના આંસુ|આત્માના આંસુ]]
|૧૯૭

| [[તણખા/હૃદયપલટો|હૃદયપલટો]]
|૨૨૧

| [[તણખા/સોનેરી પંખી|સોનેરી પંખી]]
|૨૮૩

<noinclude></noinclude>
8wucaxdwqjlb7bm2yq7x54iduftlrew
પૃષ્ઠ:Tanakha by Dhumketu.pdf/૨૪૬
104
73342
223311
2026-07-13T16:40:00Z
Snehrashmi
2103
/* Not proofread */
223311
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />

{{rh|૨૩૫||તણખા}}

{{rh|તણખા||૨૩૫}}
</noinclude>ચપલટા
પ
હાય. આજે નફટ વેશ્યા જેવી પેાતાની માના પવિત્ર રૂપને
સભારીસંભારીને આ છેાકરે ફરીફરી રડચો, ખરે ! જ્યાંજ્યાં
પ્રેમની સાચી સગાઇ હાય છે ત્યાત્યાં ઇશ્વર પોતે હાજરા
હજુર દેખાય છે.
દાલત પેાતાની માનું, આજે એ જ વખતે થએલુ
મહાપતન દેખતા હશે કે નહિ તે કહેવું અશકય છે, પણ
અકસ્માત એ બનાવ સાથે બનતા હતા. જે વખતે દોલત
માને સંભારીને રડતા હતા તે વખતે ઝેરીલી નાગણની માફક
છંછેડાએલી કુંતીએ ખારપાલને પણ છેડયો હતા. આ તેજીલા
સ્વભાવને ખીરપાલ પણ જાળવી શક્યા નહિ, અને પુરુષ
પ્રત્યેના ધિક્કારમાં કુંતીએ પ્રતિજ્ઞા લીધી કે હવેથી સાર
કાષ્ઠ પુરુષ ધારવા જ નથી. પુરુષને કુતાની માફક નચાવવાની
મઝા જ લેવી છે. અને એ મઝા લેવા તરફ તે વળી ગઈ.
ઘણી વખત માજાખ નબળાઇનું નહિ પણ ચાકનું
પરિણામ હેાય છે. બાપના મૃત્યુ પછી ગ્રેડે વખતે દાલત
પેાતાનાં ધરબાર છેાડી ખેતર અળદ વગેરે ઢાલાકાકાની
સભાળમા મુકી, સીમલા આવ્યા હતા. વાસે ફાટી જાય
તેવાં તાતીંગ લાકડાં જંગલમાંથી લઈને તે છેક સાંજે
પાંચ વાગ્યે પાળે વળતે, કે વખતે ચાકથી લાકડાંને રસ્તામાં
છેાડી ભુખ્યાભુખ્યા ઘેર આવતા ન મારે દિવસે સવારે તે
લેવા જતા. સવારના અગિયાર ા છે કે માંક<noinclude></noinclude>
nzu3fr7ae3p5grqlb1og77za1pp0l04
પૃષ્ઠ:Tanakha by Dhumketu.pdf/૧૪
104
73343
223312
2026-07-13T16:40:25Z
Snehrashmi
2103
/* Not proofread */
223312
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />

{{rh|૩||તણખા}}

{{rh|તણખા||૩}}
</noinclude>પેસ્ટ આફિસ
૩
એવામાં અંદરથી એક મશ્કરીભર્યાં અવાજ આવ્યેઃ
કાચમીન અલી ડાસા ! '
વૃદ્ધ ડેાસા હતા ત્યાંથી ખેડ઼ા થયાઃ શ્રદ્ધાથી આકાશ
સામે જોયું: આગળ વધ્યા તે બારણા પર હાથ મૂકયેા.
‘ ગાકળભાઈ ! ’
‘કોણ ? '
કામીન અલી ડેાસાના કાગળ કીધા ના ? .
હું આવ્યો છું!
જવાબમાં નિષ્ઠુર સાકભરેલું હાસ્ય આવ્યું.
સાહેબ ! આ એક ગાંડા ડેસે છે, એ હમેશાં
પેાતાને કાગળ લેવા પેસ્ટ ક્રિસે ધક્કો ખાય છે

કારકૂતે આ શબ્દો પેસ્ટ માસ્તરને કહ્યા. ત્યાં તે ડેસા
પેાતાના સ્થાન પર પાહે એસી ગયા હતા. પાંચ વર્ષોં યા
એ જગ્યાએ બેસવાના એને અભ્યાસ હતા
અલી મુળ હોશિયાર શિકારી હતા. પછી ધીમેધીમે
એ અભ્યાસમાં એવા કુશળ બન્યા હતા કે હમેશાં જેમ
અીણીને અષીણ લેવું પડે તેમ અલીને શિકાર કરવા પડે
ધૂળની સાથે ધૂળ જેવા ખની જતા કાબરચીતરા તેનર
પર અલીની દિષ્ટ પડે કે તરત તેના હાથમાં તેતર આવીજ
પડયું હાય ! એની તીક્ષ્ણ દૃષ્ટિ સસલાની ખેામાં જઈ
પહેાચતી. આસપાસના સુકા ભૂરા પીળા ‘ કાગડા' ના કે
રાંપડાના ધાસમાં સંતાઇને સ્થિર કાન કરી બેઠેલા ચતુર
સસલાના ભૂરા મેલા ર્ગને કયારેક ખુદ શિકારી કૂતરા
જુદા ન પાડી શકતાં આગળ વધી જતા ને સસલું બચી જતું;
પરંતુ ઇટાલીના ગર્ડ જેવી અલીની દિષ્ટ બરાબર સસલાના
'<noinclude></noinclude>
b9f8etyfwtmjvse3hub5fcs8a5nxsqi