વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.48.0-wmf.1 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૭૪ 104 74057 225611 225455 2026-10-28T04:17:30Z Snehrashmi 2103 /* Validated */ 225611 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૬૦||આમ્રપાલી}}<hr>'''</noinclude>{{gap}}‘શું કરવા ?’ {{gap}}‘ત્યાંના શ્રેષ્ઠીઓએ કહ્યું કે અમારા રાજા પુક્કુસાતિ સજ્જન છે. કોઈનું દિલ દુભવતા નથી !’ {{gap}}‘પણ એમાં કર માફ ?’ {{gap}}‘અરે! કર તો માફ કર્યો, પણ કમ્બોજરાજે આઠ શ્રેષ્ઠ શાલો મોકલી, તો મગધમાંથી એને સુવર્ણપટ ઉપર ઉત્તમ હિંગળોકથી લખેલો શ્રમણગૌતમ ઉપદેશ મોકલાયો. કહે છે રાજા પુક્કુસાતિ પગે ચાલતો, આંહી આવવા માટે એક વખત નીકળવાનો છે !’ {{gap}}‘આંહી એટલે ? આંહીં શું છે?’ {{gap}}‘આંહી એટલે રાજગૃહમાં !’ {{gap}}‘પણ શા માટે ?’ {{gap}}‘શા માટે ? શ્રમણગૌતમને મળીને એને પણ પ્રવ્રજ્યા લેવી છે !’ {{gap}}વર્ષકાર મોટેથી ખડખડાટ હસી પડ્યો : ‘રાજકુમાર ! ત્યારે તો સમજો કે શ્રમણગૌતમ જ આપણો મોટામાં મોટો મિત્ર છે. અનેક રાજમુગટો એ મગધસામ્રાજ્ય માટે ખાલી કરાવે છે. લડ્યા વિના જ સમ્રાટ્‌પદ મગધનું છે. ગૌતમશ્રમણ આપણો મોટામાં મોટો મિત્ર છે ! આપણે એનુ બહુમાન રાખતા રહેવું, કુમાર !’ {{gap}}‘પણ એ મગધના અનેક સેનાપતિઓને ભિખ્ખુ કરી નાખશે, કેટલાકને તો કરી નાખ્યા છે, તેનુ શું? પછી રણક્ષેત્ર માટે રહેશે કોણ ?’ {{gap}}‘એનું થઈ રહેશે. તમને આ સુનીધ આજે જ એક નવી વાત કરશે. કેમ સુનીધ ?’ {{gap}}‘હા પ્રભુ ! મારું તો એમ માનવું છે કે રણક્ષેત્રમાં એક કે બે અસ્ત્રશસ્ત્ર જ બસ છે. માણસોનો ઠઠારો ભલે બીજા કરતા !’ {{gap}}પણ અજાતશત્રુ સુનીધની વાત સાંભળતાં જ ચોંકી ગયો. સુનીધની શક્તિ વિષે એણે સાંભળ્યું હતું. કોઈ ભયંકર શસ્ત્રઅસ્ત્રની વાત એની<noinclude></noinclude> 2nwgj250phje2gk831lt2d5lfsdpj6u પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૨૭ 104 74110 225600 225205 2026-10-27T16:33:42Z Amvaishnav 156 /* Proofread */ 225600 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|વીરોનો નિર્ણય||૧૧૩}}<hr>'''</noinclude>આ સન્નિપાત ભેરીનો અવાજ આવી રહ્યો છે ! ’ {{gap}}સન્નિપાતભેરીનો આવો વ્યવસ્થિત ગૌરવ મહિમા જોઈ ને વર્ષકારને ભારે આશ્ચર્ય થયું. એણે રસ્તા ઉપર દૃષ્ટિ કરી તો ત્યાં પણ રથા, ઘોડા, હાથી, પાલખીઓ, બધાંની ધમાલ ચાલી રહી હતી. બધાં વૈશાલી તરફ જઈ રહ્યાં હતાં. વર્ષકારે એ જ વખતે નિર્ણય કરી લીધો. સન્નિપાત ભેરી વાગે ને જ્યારે એક પણ લિચ્છવી બહાર ન ફરકે ત્યારે જ વૈશાલી પડે, તે પહેલાં નહિ ! સન્નિપાતભેરી એ પ્રજા ઐક્યનો મહાન અવાજ બની ગયો હતો. {{gap}}આજે તો બન્ને જણા સાથે જ, રથમાં બેસીને તરત સંથાગાર તરફ્ જવા નીકળ્યા. ગઈ કાલે સંથાગારમાં વર્ષીકારે એક મહામોલો સપ્તરંગી હીરક કોઈક લિચ્છવીને બતાવ્યો હતો. તેનાથી ઘણાને આશ્ચર્ય થઈ ગયું. પણ આ શ્રેષ્ઠી જ. એ વાતની પ્રતીતિ એમાંથી થઈ ગઈ. રસ્તામાં જ બ્રાહ્મણ આર્યકે કહ્યું: 'મહાનમનને એવો એક હીરક આમ્રપાલી માટે લેવો છે. એના અદ્ભુત પ્રકાશની એને લગની લાગી છે !’ {{gap}}'તો હું જ એને મળવા જઈશ. એ તે સપ્તામ્રક ચૈત્ય પાસે પોતાના આમ્રકાનનમાં જ મળશે. કેમ ? ' {{gap}}‘હા ત્યાં જ.' આર્યકે કહ્યું. {{gap}}થોડીવારમાં જ તેઓ સંથાગારમાં આવી પહોંચ્યા. પણ વર્ષકાર સંથાગારના આજનો ઠાઠમાઠ જોઈને છક થઈ ગયો. {{gap}}સેંકડો રથો ત્યાં આવી ગયા હતા. ઉત્તમમાં ઉત્તમ અશ્વો હણહણાતા હતા. હસ્તીઓની હારની હાર ઊભી રહી ગઈ હતી. કેટલીક રત્નમંડિત પાલખીઓ પણ આવી ગઈ હતી. વૈશાલી નગરી જાણે કોઈ મહાન યુદ્ધ ઉત્સવના રણરંગમાં આવી ગઈ હોય, તેમ ઠેર ઠેર શણગાર થયા હતા. પુષ્પોની માળાઓ, પર્ણો, વેલાવેલીઓ, મૌક્તિકોની સેરો વડે મેદાનમાંથી સંથાગાર તરફ જનારી આખી વીથિકાને જનસંઘે શણગારી<noinclude></noinclude> oua2jlrx2l6h185hzsiqbnoi8mus1dl 225606 225600 2026-10-28T03:59:05Z Snehrashmi 2103 /* Validated */ 225606 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|વીરોનો નિર્ણય||૧૧૩}}<hr>'''</noinclude>આ સન્નિપાત ભેરીનો અવાજ આવી રહ્યો છે !’ {{gap}}સન્નિપાતભેરીનો આવો વ્યવસ્થિત ગૌરવ મહિમા જોઈને વર્ષકારને ભારે આશ્ચર્ય થયું. એણે રસ્તા ઉપર દૃષ્ટિ કરી તો ત્યાં પણ રથો, ઘોડાઓ, હાથીઓ, પાલખીઓ, બધાંની ધમાલ ચાલી રહી હતી. બધાં વૈશાલી તરફ જઈ રહ્યાં હતાં. વર્ષકારે એ જ વખતે નિર્ણય કરી લીધો. સન્નિપાત ભેરી વાગે ને જ્યારે એક પણ લિચ્છવી બહાર ન ફરકે ત્યારે જ વૈશાલી પડે, તે પહેલાં નહિ ! સન્નિપાતભેરી એ પ્રજા ઐક્યનો મહાન અવાજ બની ગયો હતો. {{gap}}આજે તો બન્ને જણા સાથે જ, રથમાં બેસીને તરત સંથાગાર તરફ્ જવા નીકળ્યા. ગઈ કાલે સંથાગારમાં વર્ષકારે એક મહામોલો સપ્તરંગી હીરક કોઈક લિચ્છવીને બતાવ્યો હતો. તેનાથી ઘણાને આશ્ચર્ય થઈ ગયું. પણ આ શ્રેષ્ઠી જ. એ વાતની પ્રતીતિ એમાંથી થઈ ગઈ. રસ્તામાં જ બ્રાહ્મણ આર્યકે કહ્યું: ‘મહાનમનને એવો એક હીરક આમ્રપાલી માટે લેવો છે. એના અદ્‌ભુત પ્રકાશની એને લગની લાગી છે !’ {{gap}}‘તો હું જ એને મળવા જઈશ. એ તો સપ્તામ્રક ચૈત્ય પાસે પોતાના આમ્રકાનનમાં જ મળશે. કેમ ?’ {{gap}}‘હા ત્યાં જ.’ આર્યકે કહ્યું. {{gap}}થોડીવારમાં જ તેઓ સંથાગારમાં આવી પહોંચ્યા. પણ વર્ષકાર સંથાગારનો આજનો ઠાઠમાઠ જોઈને છક થઈ ગયો. {{gap}}સેંકડો રથો ત્યાં આવી ગયા હતા. ઉત્તમમાં ઉત્તમ અશ્વો હણહણાતા હતા. હસ્તીઓની હારની હાર ઊભી રહી ગઈ હતી. કેટલીક રત્નમંડિત પાલખીઓ પણ આવી ગઈ હતી. વૈશાલી નગરી જાણે કોઈ મહાન યુદ્ધ ઉત્સવના રણરંગમાં આવી ગઈ હોય, તેમ ઠેર ઠેર શણગાર થયા હતા. પુષ્પોની માળાઓ, પર્ણો, વેલાવેલીઓ, મૌક્તિકોની સેરો વડે મેદાનમાંથી સંથાગાર તરફ જનારી આખી વીથિકાને જનસંઘે શણગારી<noinclude></noinclude> t3y6liq2rw7nozdbefwq84gt8ty462k પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૨૮ 104 74111 225601 225206 2026-10-27T16:42:37Z Amvaishnav 156 /* Proofread */ 225601 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૧૪||આમ્રપાલી}}<hr>'''</noinclude>કાઢી હતી. એક અનેાખી જ શોભા ત્યાં પ્રગટી હતી, સોપાનપરંપરાતી બન્ને બાજુએ આજે સુવર્ણ સ્તમ્ભિકાઓ મુકાઈ ગઈ હતી. અને તેના ઉપર વૈશાલીના અદ્ભુત કારીગરોએ કોતરેલા અનેક સિંંહરાજો હતા. પણ આજે આ બધા જ સિંહો ત્રાડ દેતા વનરાજની વિક્રમમૂર્તિ પ્રગટ કરતા હતા. {{gap}}રંગમંચને ચારે તરફ સાચાં મોતીની માળાઓથી શણગાર્યો હતો. ત્યાં ઊભા કરેલા પ્રવેશદ્વાર ઉપર રત્નોનાં તોરણ લટકતાં હતાં. એક એક રત્ન અદ્ભુત હતું. મંડપની ચારે તરફ સેંકડો ક્ષત્રિયપુત્રો ઊભા રહી ગયા હતા. તેમણે બધાએ યુદ્ધવેષ પહેર્યાં હતા. તેમના હાથમાં ખડ્ગ હતા. ખભે ધનુષ લટકતાં હતાં. વર્ષકારે એક દૃષ્ટિ કરી. એક સહસ્ર મહાબળવાન વીરોની સેના ત્યાં ઊભી હતી. એમને મોખરે ધનુર્ધર મહાલી પોતે ઊભો હતો. પૂરો પાંચ હાથ ઊંચો, પડછંદ, પ્રતાપી એનો દેહ આજના યુદ્ધુવેષમાં એવો ગૌરવશાલી લાગતો હતો કે એ જોઈ ને લિચ્છવી તમામ એક પ્રકારનું અનોખું અભિમાન અનુભવતા હતા. આવા પ્રતાપી ધનુર્ધરની છાયા એમને અજેયત્વ આપતી હતી. {{gap}}લિચ્છવી ગણતંત્રનો, બંધુલ મલ્લને, બોલ્યા વિનાનો જ જાણે આ જવાબ હતો. {{gap}}થોડીવાર થઈ ત્યાં સિંહ સેનાપતિ આવ્યો. ચારે તરફ શાંતિ ફેલાઈ ગઈ. સિંહ સેનાપતિ સમજતો હતો. લિચ્છવીઓ અભિષેક પુષ્કરિણીની બાબતમાં કોઈને નમતું આપવાના નથી. પણ એના મનમાં એક શંકા જન્મી હતી. બંધુલમલ્લનું પોતાનું જ આ ખરેખર સાહસ છે, કે પછી રાજા પ્રસેનજીતે વૈશાલીનું બળ માપવા માટે આ એક આગલી હરોલ મોકલવાનો પ્રયોગ કર્યો છે ? જો એમ હોય તો બંધુલમલ્લ હારે, ભાગે, જીતે, કે મરે, ગમે તે થાય, તેનાથી વૈશાલીને તો હાનિ જ હતી. વૈશાલીએ મગધ સામે ઊભા કરવા ધારેલા મોરચામાંથી<noinclude></noinclude> 2i6y52svvxu59pbjlrjjqy6ppvwyt4w 225607 225601 2026-10-28T04:01:47Z Snehrashmi 2103 /* Validated */ 225607 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૧૪||આમ્રપાલી}}<hr>'''</noinclude>કાઢી હતી. એક અનેાખી જ શોભા ત્યાં પ્રગટી હતી, સોપાનપરંપરાની બન્ને બાજુએ આજે સુવર્ણ સ્તમ્ભિકાઓ મુકાઈ ગઈ હતી. અને તેના ઉપર વૈશાલીના અદ્‌ભુત કારીગરોએ કોતરેલા અનેક સિંંહરાજો હતા. પણ આજે આ બધા જ સિંહો ત્રાડ દેતા વનરાજની વિક્રમમૂર્તિ પ્રગટ કરતા હતા. {{gap}}રંગમંચને ચારે તરફ સાચાં મોતીની માળાઓથી શણગાર્યો હતો. ત્યાં ઊભા કરેલા પ્રવેશદ્વાર ઉપર રત્નોનાં તોરણ લટકતાં હતાં. એક એક રત્ન અદ્‌ભુત હતું. મંડપની ચારે તરફ સેંકડો ક્ષત્રિયપુત્રો ઊભા રહી ગયા હતા. તેમણે બધાએ યુદ્ધવેષ પહેર્યાં હતા. તેમના હાથમાં ખડ્‌ગ હતા. ખભે ધનુષ લટકતાં હતાં. વર્ષકારે એક દૃષ્ટિ કરી. એક સહસ્ર મહાબળવાન વીરોની સેના ત્યાં ઊભી હતી. એમને મોખરે ધનુર્ધર મહાલી પોતે ઊભો હતો. પૂરો પાંચ હાથ ઊંચો, પડછંદ, પ્રતાપી એનો દેહ આજના યુદ્ધવેષમાં એવો ગૌરવશાલી લાગતો હતો કે એ જોઈને લિચ્છવી તમામ એક પ્રકારનું અનોખું અભિમાન અનુભવતા હતા. આવા પ્રતાપી ધનુર્ધરની છાયા એમને અજેયત્વ આપતી હતી. {{gap}}લિચ્છવી ગણતંત્રનો, બંધુલ મલ્લને, બોલ્યા વિનાનો જ જાણે આ જવાબ હતો. {{gap}}થોડીવાર થઈ ત્યાં સિંહ સેનાપતિ આવ્યો. ચારે તરફ શાંતિ ફેલાઈ ગઈ. સિંહ સેનાપતિ સમજતો હતો. લિચ્છવીઓ અભિષેક પુષ્કરિણીની બાબતમાં કોઈને નમતું આપવાના નથી. પણ એના મનમાં એક શંકા જન્મી હતી. બંધુલમલ્લનું પોતાનું જ આ ખરેખર સાહસ છે, કે પછી રાજા પ્રસેનજીતે વૈશાલીનું બળ માપવા માટે આ એક આગલી હરોલ મોકલવાનો પ્રયોગ કર્યો છે ? જો એમ હોય તો બંધુલમલ્લ હારે, ભાગે, જીતે, કે મરે, ગમે તે થાય, તેનાથી વૈશાલીને તો હાનિ જ હતી. વૈશાલીએ મગધ સામે ઊભા કરવા ધારેલા મોરચામાંથી<noinclude></noinclude> qwc1zuyqg47ve8oumiiokqlbpxs4i34 પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૨૯ 104 74112 225602 225207 2026-10-27T16:57:37Z Amvaishnav 156 /* Proofread */ 225602 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|વીરોનો નિર્ણય||૧૧૫}}<hr>'''</noinclude>કૌશલ ખસી જતું હતું. કૌશલ જાય એટલે કાશી જાય. શાક્યો પણ જાય. ગણતંત્રની યુદ્ધ રચના કથળી પડે. {{gap}}આમ્રપાલીના ઉગ્ર ઘર્ષણ રૂપ બનતા પ્રશ્નને જરાક શાંત વાતાવરણમાં લેવાય એટલા માટે લિચ્છવીઓની આવી એકાદ યુદ્ધરણરંગી સભા મળી જાય એ જરૂરી હતું. મહાલીની 'વાતને એટલા માટે એણે અનુમોદન આપ્યું હતું. પણ ગણતંત્ર પોતાની સ્થિતિ સમજી લે તે જરૂરી હતું. {{gap}}તે ઊભો થયા. તેણે ચારે તરફ દષ્ટિ કરી. ગણતંત્રને અભિવાદન કરીને એ ત્યાં શાંત ઊભો રહ્યો. {{gap}}'ભણે ગણુપૂરક ! ગણતંત્રમાં કોણ નથી આવ્યું ? ' {{gap}}‘ ભન્તે સેનાપતિ ! ’ ગણપુરક બોલ્યો: 'આખી સમિતિ હાજર છે. કોઈ ગેરહાજર નથી. સાત હજાર સાતસો ને સાતે સાત સદસ્યો છે. ને એ બધા<sup>*<ref>* એથેન્સના લોકતંત્રમાં ૪૨૦૦૦ સદસ્યોનો ઉલ્લેખ છે. એટલે આ સંખ્યા કલ્પના નથી.</ref></sup> હાજર છે. એક અતિથિ છે !' {{gap}}સિંંહ ચમકી ગયો લાગ્યો, વર્ષકારે એ જોયુ. એને શંકા થઈ ગઈ. ક્યાંક પોતાનો સ્વાંગ ખુલ્લો પડી જશે. {{gap}}પણ કાલે જે અતિથિ હતો તે જ તામ્રલિપ્તિનો હીરામાણિક્ય મૌક્તિકનો શ્રેષ્ઠી જ અતિથિ છે, એ ખુલાસો થતાં જ, શંકા ગઈ. કાલે આર્યકે વાત ચલાવી હતી. એ શ્રેષ્ઠી શ્રાવસ્તી જઈ રહ્યો હતો. વિશાખા આર્ટ મસ્તકાભરણના હીરા લઈ જતો હતો. {{gap}}'ગણતંત્રના સદસ્યો મને સાંભળે ' સિંંહ સેનાપતિ બોલ્યો : ‘આજે બંધુલમલ્લના આહ્વાનનો વિચાર કરવાનો છે. બંધુલ આપનો મિત્ર છે. કૌશલરાજ પ્રસેનજીત આપણી મૈત્રી જાળવે છે. આપણે કોઈની અમૈત્રી ઇચ્છિતા નથી. આપણે તો જેવા જેના દિલમાં બીજાને ગળી જવાની ઇચ્છા જાગે, તેના તેના પ્રત્યે જ માત્ર શસ્ત્રઅસ્ર ઉપાડ<noinclude><hr> {{reflist}}</noinclude> r2kpvqfp17ymv2s1frj6r045gdro9ef 225603 225602 2026-10-27T16:58:16Z Amvaishnav 156 225603 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|વીરોનો નિર્ણય||૧૧૫}}<hr>'''</noinclude>કૌશલ ખસી જતું હતું. કૌશલ જાય એટલે કાશી જાય. શાક્યો પણ જાય. ગણતંત્રની યુદ્ધ રચના કથળી પડે. {{gap}}આમ્રપાલીના ઉગ્ર ઘર્ષણ રૂપ બનતા પ્રશ્નને જરાક શાંત વાતાવરણમાં લેવાય એટલા માટે લિચ્છવીઓની આવી એકાદ યુદ્ધરણરંગી સભા મળી જાય એ જરૂરી હતું. મહાલીની 'વાતને એટલા માટે એણે અનુમોદન આપ્યું હતું. પણ ગણતંત્ર પોતાની સ્થિતિ સમજી લે તે જરૂરી હતું. {{gap}}તે ઊભો થયા. તેણે ચારે તરફ દષ્ટિ કરી. ગણતંત્રને અભિવાદન કરીને એ ત્યાં શાંત ઊભો રહ્યો. {{gap}}'ભણે ગણુપૂરક ! ગણતંત્રમાં કોણ નથી આવ્યું ? ' {{gap}}‘ ભન્તે સેનાપતિ ! ’ ગણપુરક બોલ્યો: 'આખી સમિતિ હાજર છે. કોઈ ગેરહાજર નથી. સાત હજાર સાતસો ને સાતે સાત સદસ્યો છે. ને એ બધા<sup>*<ref>* એથેન્સના લોકતંત્રમાં ૪૨૦૦૦ સદસ્યોનો ઉલ્લેખ છે. એટલે આ સંખ્યા કલ્પના નથી.</ref></sup> હાજર છે. એક અતિથિ છે !' {{gap}}સિંંહ ચમકી ગયો લાગ્યો, વર્ષકારે એ જોયુ. એને શંકા થઈ ગઈ. ક્યાંક પોતાનો સ્વાંગ ખુલ્લો પડી જશે. {{gap}}પણ કાલે જે અતિથિ હતો તે જ તામ્રલિપ્તિનો હીરામાણિક્ય મૌક્તિકનો શ્રેષ્ઠી જ અતિથિ છે, એ ખુલાસો થતાં જ, શંકા ગઈ. કાલે આર્યકે વાત ચલાવી હતી. એ શ્રેષ્ઠી શ્રાવસ્તી જઈ રહ્યો હતો. વિશાખા આર્ટ મસ્તકાભરણના હીરા લઈ જતો હતો. {{gap}}'ગણતંત્રના સદસ્યો મને સાંભળે ' સિંંહ સેનાપતિ બોલ્યો : ‘આજે બંધુલમલ્લના આહ્વાનનો વિચાર કરવાનો છે. બંધુલ આપનો મિત્ર છે. કૌશલરાજ પ્રસેનજીત આપણી મૈત્રી જાળવે છે. આપણે કોઈની અમૈત્રી ઇચ્છિતા નથી. આપણે તો જેવા જેના દિલમાં બીજાને ગળી જવાની ઇચ્છા જાગે, તેના તેના પ્રત્યે જ માત્ર શસ્ત્રઅસ્ર ઉપાડવાનાં<noinclude><hr> {{reflist}}</noinclude> gvf148afo8tjeteknm854cytysaelhy 225608 225603 2026-10-28T04:05:26Z Snehrashmi 2103 /* Validated */ 225608 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|વીરોનો નિર્ણય||૧૧૫}}<hr>'''</noinclude>કૌશલ ખસી જતું હતું. કૌશલ જાય એટલે કાશી જાય. શાક્યો પણ જાય. ગણતંત્રની યુદ્ધ રચના કથળી પડે. {{gap}}આમ્રપાલીના ઉગ્ર ઘર્ષણ રૂપ બનતા પ્રશ્નને જરાક શાંત વાતાવરણમાં લેવાય એટલા માટે લિચ્છવીઓની આવી એકાદ યુદ્ધરણરંગી સભા મળી જાય એ જરૂરી હતું. મહાલીની વાતને એટલા માટે એણે અનુમોદન આપ્યું હતું. પણ ગણતંત્ર પોતાની સ્થિતિ સમજી લે તે જરૂરી હતું. {{gap}}તે ઊભો થયા. તેણે ચારે તરફ દૃષ્ટિ કરી. ગણતંત્રને અભિવાદન કરીને એ ત્યાં શાંત ઊભો રહ્યો. {{gap}}‘ભણે ગણપૂરક ! ગણતંત્રમાં કોણ નથી આવ્યું ?’ {{gap}}‘ભન્તે સેનાપતિ !’ ગણપુરક બોલ્યો: ‘આખી સમિતિ હાજર છે. કોઈ ગેરહાજર નથી. સાત હજાર સાતસો ને સાતે સાત સદસ્યો છે. ને એ બધા<sup>*<ref>* એથેન્સના લોકતંત્રમાં ૪૨૦૦૦ સદસ્યોનો ઉલ્લેખ છે. એટલે આ સંખ્યા કલ્પના નથી.</ref></sup> હાજર છે. એક અતિથિ છે !' {{gap}}સિંંહ ચમકી ગયો લાગ્યો, વર્ષકારે એ જોયું. એને શંકા થઈ ગઈ. ક્યાંક પોતાનો સ્વાંગ ખુલ્લો પડી જશે. {{gap}}પણ કાલે જે અતિથિ હતો તે જ તામ્રલિપ્તિનો હીરામાણિક્ય મૌક્તિકનો શ્રેષ્ઠી જ અતિથિ છે, એ ખુલાસો થતાં જ, શંકા ગઈ. કાલે આર્યકે વાત ચલાવી હતી. એ શ્રેષ્ઠી શ્રાવસ્તી જઈ રહ્યો હતો. વિશાખા માટે મસ્તકઆભરણના હીરા લઈ જતો હતો. {{gap}}‘ગણતંત્રના સદસ્યો મને સાંભળે’ સિંંહ સેનાપતિ બોલ્યો : ‘આજે બંધુલમલ્લના આહ્‌વાનનો વિચાર કરવાનો છે. બંધુલ આપનો મિત્ર છે. કોશલરાજ પ્રસેનજીત આપણી મૈત્રી જાળવે છે. આપણે કોઈની અમૈત્રી ઇચ્છિતા નથી. આપણે તો જેના જેના દિલમાં બીજાને ગળી જવાની ઇચ્છા જાગે, તેના તેના પ્રત્યે જ માત્ર શસ્ત્રઅસ્ર ઉપાડવાનાં<noinclude><hr> {{reflist}}</noinclude> r9rxw07ut068xb4vi6jna6aanvfiwap પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૩૦ 104 74113 225604 225208 2026-10-27T17:07:27Z Amvaishnav 156 /* Proofread */ 225604 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૧૬||આમ્રપાલી}}<hr>'''</noinclude>છે. અત્યારે તો મગધના રાજા બિંબિસાર એક જ એવો છે. એની મહત્ત્વાકાંક્ષાને કોઈ સીમા નથી. બિંબિસાર પણ શ્રમણ ગૌતમના ઉપદેશે હવે આક્રમણકારી રહેશે નહિ. . . . માત્ર એનો યુવરાજ અજાતશત્રુ અને બ્રાહ્મણ મંત્રી વસ્સકાર. . . . .' {{gap}}'પણ એ શ્રમણ ગૌતમ કોણ છે ? આપણે એનુ શું કામ છે? એ તો સંસારને નિરર્થક સમજે છે ! ' કોઈક જુવાન લિચ્છવી બોલી ઊઠ્યો હતો. {{gap}}‘ ભણે ભદ્રાયુ ! ' સિંંહનાયકે તેના તીખા શબ્દોને પણ એ મૃદુ હોય તેમ ગણીને ઉત્તર વાળ્યો: {{gap}}'શ્રમણ ગૌતમની એવી વાત છે એ સાચું. પણ એ ગણતંત્રના મહાન મિત્ર છે. એને ગણતંત્રમાં શ્રદ્ધા છે. એના ભિખ્ખુસંઘમાં બધા નિર્ણયો બહુમતે કાં એકમતે થાય છે. એટલે આપણને એ મદદ કરનાર છે. રાજતંત્રના એ સહાયક નથી.’ {{gap}}‘ પણ એણે તો કઈક શ્રેષ્ઠીઓને, સૈનિકોને, સેનાપતિઓને, રાજપુત્રોને મૂંડી નાખ્યા છે એનું શું ? એ સાચું છે? ’ {{gap}}'એ સાચું છે. ' સિંહે કહ્યું. {{gap}}'બિંબિસારની મદ્રરાણી ખેમા પણ એમાં ભળી છે એ સાચું ?' {{gap}}'ગણતંત્રને મળેલી માહિતી બરાબર છે. ' સિંહ નાયકે કહ્યું : 'પણ આપણે અત્યારે જે વાત કરીએ છીએ તેમાં તો શ્રમણ ગૌતમની એક વાત ધ્યાન ખેંચે તેવી છે અને આપણને એ ઉપયોગી થઈ પડે તેવી છે, માટે મેં તમને આ કહ્યું છે. બીજી કોઈ વાતનું આપણને ગણતંત્રને અત્યારે કામ નથી. ' {{gap}}‘શું વાત છે? ’ {{gap}}'વાત એક જ છે. શ્રમણ ગૌતમ કહે છે. વૈરથી વૈર આળસે નહિ. એ વધતું રહે. બંધુલમલ્લ પોતે પોતાની તરફથી આ સાહસ કરવા આવતો હોય તો આપણે એને રોકીએ ! ’<noinclude></noinclude> qh51tcm5vxf4vzc0tvkbs48gb0tnh1c 225609 225604 2026-10-28T04:09:34Z Snehrashmi 2103 /* Validated */ 225609 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૧૬||આમ્રપાલી}}<hr>'''</noinclude>છે. અત્યારે તો મગધના રાજા બિંબિસાર એક જ એવો છે. એની મહત્ત્વાકાંક્ષાને કોઈ સીમા નથી. બિંબિસાર પણ શ્રમણ ગૌતમના ઉપદેશે હવે આક્રમણકારી રહેશે નહિ. ..... માત્ર એનો યુવરાજ અજાતશત્રુ અને બ્રાહ્મણ મંત્રી વસ્સકાર. ....’ {{gap}}‘પણ એ શ્રમણ ગૌતમ કોણ છે ? આપણે એનું શું કામ છે? એ તો સંસારને નિરર્થક સમજે છે !’ કોઈક જુવાન લિચ્છવી બોલી ઊઠ્યો હતો. {{gap}}‘ભણે ભદ્રાયુ !’ સિંંહનાયકે તેના તીખા શબ્દોને પણ એ મૃદુ હોય તેમ ગણીને ઉત્તર વાળ્યો: {{gap}}‘શ્રમણ ગૌતમની એવી વાત છે એ સાચું. પણ એ ગણતંત્રનો મહાન મિત્ર છે. એને ગણતંત્રમાં શ્રદ્ધા છે. એના ભિખ્ખુસંઘમાં બધા નિર્ણયો બહુમતે કાં એકમતે થાય છે. એટલે આપણને એ મદદ કરનાર છે. રાજતંત્રનો એ સહાયક નથી.’ {{gap}}‘પણ એણે તો કઈક શ્રેષ્ઠીઓને, સૈનિકોને, સેનાપતિઓને, રાજપુત્રોને મૂંડી નાખ્યા છે એનું શું ? એ સાચું છે?’ {{gap}}‘એ સાચું છે.’ સિંહે કહ્યું. {{gap}}‘બિંબિસારની મદ્રરાણી ખેમા પણ એમાં ભળી છે એ સાચું ?’ {{gap}}‘ગણતંત્રને મળેલી માહિતી બરાબર છે.’ સિંહ નાયકે કહ્યું : ‘પણ આપણે અત્યારે જે વાત કરીએ છીએ તેમાં તો શ્રમણ ગૌતમની એક વાત ધ્યાન ખેંચે તેવી છે અને આપણને એ ઉપયોગી થઈ પડે તેવી છે, માટે મેં તમને આ કહ્યું છે. બીજી કોઈ વાતનું આપણને ગણતંત્રને અત્યારે કામ નથી.’ {{gap}}‘શું વાત છે?’ {{gap}}‘વાત એક જ છે. શ્રમણ ગૌતમ કહે છે. વૈરથી વૈર આળસે નહિ. એ વધતું રહે. બંધુલમલ્લ પોતે પોતાની તરફથી આ સાહસ કરવા આવતો હોય તો આપણે એને રોકીએ !’ {{nop}}<noinclude></noinclude> 7r50xf4pha77wj5etb0iz55dx0kezzs પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૩૧ 104 74114 225605 225209 2026-10-27T17:20:24Z Amvaishnav 156 /* Proofread */ 225605 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|વીરોનો નિર્ણય||૧૧૭}}<hr>'''</noinclude>{{gap}}'પણ્રો રોકીએ શી રીતે ? 'શી રીતે રોકવાની આ વાત છે?' {{gap}}કેટલાક અવાજ આવ્યા. {{gap}}એને એક વખત આવવા તોદો ! ' બીજી બાજુથી કોઈ બોલ્યું. {{gap}}'એની જો બીજી કોઈ વાત ન હોય — તો સમજાવટથી, પ્રેમથી. આપણી પ્રણાલિકાના ગૌરવને માન આપવાની એને વાત કહીને ! એ રીતે રોકવાની હું વાત કરું છું!' સિંહ બોલ્યો. {{gap}}'અરે ! એમ તે ક્યાંય કોઈ રોકાતું હશે ? ' કેટલાક વધુ તીખા અવાજ આવ્યા. {{gap}}'આ તો ગણનાયક નવી નવાઈની વાત કરે છે ! ’ {{gap}}'સેનાપતિ સિંહના આ શબ્દો ન હોય ! ' {{gap}}'અરે ! આવી વાત સાંભળવા માટે આપણે આજે ભેગા થયા છીએ ? ' {{gap}}ચારે તરફના અવાજ શાંત પડે ત્યાંસુધી સિંહ સેનાપતિ અદબ વાળીને દૃઢ રીતે શાંત ઊભો રહ્યો. એનું કેવળ ઊભવું જ અને દૃઢ નિશ્ચયભરી દૃષ્ટિ શાંતિ સ્થાપવા માટે બસ હતાં. થોડીવારમાં જ બધે શાંતિ વ્યાપી ગઈ. {{gap}}'ભન્તે ગણતત્ર મને સાંભળે. મને સમજે. કૌશલ આપણું મિત્ર છે. ' તે બોલ્યો: ‘ તો <sup>×<ref>×કાશી એટલે કાસીદેશ, રાજધાની માટે કાશીપુર એ નામ છે.</ref></sup>કાશી પણ આપણા માટે મિત્ર છે. તો કપિલવસ્તુના શાક્યો આપણા મિત્ર છે. પોતાને ત્યાં રાજતંત્ર છતા કૌશલની મૈત્રી ગણતંત્રો સાથે છે. તો વિદેહ, મલ્લ, કૌશલ, કાશી, શાક્ય — એમ બળવાન સંઘ આપણા વજ્જિ સંઘને પડખે છે. મગધ માટે એ જેવો તેવો ભાર નથી. એક આવી સમજી શકાય તેવી વાત માટે, આપણે બંધુલમલ્લને દુશ્મન નહિ બનાવીએ. પણ જોવાનુ આટલું છે. એ પોતે આવી રહ્યો છે—કે કોઈ એને આવવા માટે પ્રેરે છે ? ' {{gap}}'ગમે તો એ પ્રેરાઈને આવે, કે પોતાની મેળે આવે ! એમાં<noinclude><hr> {{reflist}}</noinclude> c4k5uj6t26107a21z831xdokd8ffk60 225610 225605 2026-10-28T04:14:00Z Snehrashmi 2103 /* Validated */ 225610 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|વીરોનો નિર્ણય||૧૧૭}}<hr>'''</noinclude>{{gap}}‘પણ રોકીએ શી રીતે ?’ શી રીતે રોકવાની આ વાત છે?’ {{gap}}કેટલાક અવાજ આવ્યા. {{gap}}‘એને એક વખત આવવા તોદો !’ બીજી બાજુથી કોઈ બોલ્યું. {{gap}}‘એની જો બીજી કોઈ વાત ન હોય — તો સમજાવટથી, પ્રેમથી. આપણી પ્રણાલિકાના ગૌરવને માન આપવાની એને વાત કહીને ! એ રીતે રોકવાની હું વાત કરું છું!’ સિંહ બોલ્યો. {{gap}}‘અરે ! એમ તે ક્યાંય કોઈ રોકાતું હશે ?’ કેટલાક વધુ તીખા અવાજ આવ્યા. {{gap}}‘આ તો ગણનાયક નવી નવાઈની વાત કરે છે !’ {{gap}}‘સેનાપતિ સિંહના આ શબ્દો ન હોય !’ {{gap}}‘અરે ! આવી વાત સાંભળવા માટે આપણે આજે ભેગા થયા છીએ ?’ {{gap}}ચારે તરફના અવાજ શાંત પડે ત્યાંસુધી સિંહ સેનાપતિ અદબ વાળીને દૃઢ રીતે શાંત ઊભો રહ્યો. એનું કેવળ ઊભવું જ અને દૃઢ નિશ્ચયભરી દૃષ્ટિ શાંતિ સ્થાપવા માટે બસ હતાં. થોડીવારમાં જ બધે શાંતિ વ્યાપી ગઈ. {{gap}}‘ભન્તે ગણતંત્ર મને સાંભળે. મને સમજે. કોશલ આપણું મિત્ર છે.’ તે બોલ્યો: ‘તો <sup>×<ref>×કાશી એટલે કાશીદેશ, રાજધાની માટે કાશીપુર એ નામ છે.</ref></sup>કાશી પણ આપણા માટે મિત્ર છે. તો કપિલવસ્તુના શાક્યો આપણા મિત્ર કોશલ, કાશી, શાક્ય — એમ બળવાન સંઘ આપણા વજ્જિ સંઘને પડખે છે. મગધ માટે એ જેવો તેવો ભાર નથી. એક આવી સમજી શકાય તેવી વાત માટે, આપણે બંધુલમલ્લને દુશ્મન નહિ બનાવીએ. પણ જોવાનું આટલું છે. એ પોતે આવી રહ્યો છે—કે કોઈ એને આવવા માટે પ્રેરે છે ?’ {{gap}}‘ગમે તો એ પ્રેરાઈને આવે, કે પોતાની મેળે આવે ! એમાં<noinclude><hr> {{reflist}}</noinclude> cfbvndv9d3tuihyxu9vjo4qu2ahytyj પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૯૨ 104 74204 225612 2026-10-28T04:20:08Z Snehrashmi 2103 /* Not proofread */ 225612 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૭૮||આમ્રપાલી}}<hr>''' '''<hr>{{rh|આમ્રપાલી||૧૭૮}}<hr>'''</noinclude>________________ ૧૭૮ Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri આમ્રપાલી હતું. એ જાણ્યા વિના જવુ' એ કામને અપૂણું રાખવા જેવુ હતું. કારણ કે શ્રાવસ્તીના પ્રસેનજીત એ મગધના વ્યવહારપક્ષે ઘણા નિકટના સબધી હતા. એ ખરું, યુવરાજ રાજકુમાર અજાતશત્રુને એ સગેા મામા હતા, છતાં રાજદ્વારી સંબધ પરત્વે એ કઈ બાજુ ઢળવાનું કરે એ કહી શકાય તેમ ન હતું. એ લિચ્છવીઓના પ્રશંસક તા હતા જ. શ્રમણ ગૌતમમ્રુદ્ધના અસંખ્ય અનુયાયીએ શ્રાવસ્તીમાં હતા. અને ધીમે ધીમે રાજા પ્રસેનજીતનું વલણ પણ ગણતંત્ર જેવુ રાજ- સ્થાપન કરવાનું થઈ જાય એ તદ્દન સ્વાભાવિક હતું. એને રાજકુમાર વિભમાં બહુ વિશ્વાસ ન હતો. તે ખીજી બાજુ અજાતશત્રુના ઉચ્ચુંખલ અને સ્વતંત્ર સ્વભાવે એને મગધ પ્રત્યે કાંઈક ઉદાસીન પણ મનાવ્યા હતા.. આ સ્થિતિમાં લિચ્છવી અગધ લડે, તેા પ્રસેનતનું સ્થાન એમાં ઘણું મહત્ત્વનું હતું. એ જે બાજુ ઢળે તે બાજુ છેવટે છતી જાય એમ પણ બને. આ બધી બાબતને વિચાર કરતાં વકારને લાગ્યું કે અલ- મલ્લનું આક્રમણ ઘણું જ મહત્ત્વનું થવાનું. એટલે મહાલી, મલમલ તરફ ઊપડી ગયા હોય તે નવાઈ નહિ. આ પ્રમાણે મહાલીના કાયડા ગૂચવાયેલા હતો. એને કાંઈક ઉકેલ ‘ સમભૂમિપ્રાસાદ માં મળી રહે તો મળી રહે, એમ ધારીને વકારે એક વખત સપ્તમિપ્રાસાદને નિહાળવાના નિશ્ચય કર્યાં. વૈશાલી છેડતાં પહેલાં આ અદ્ભુત સમષિપ્રાસાદને નિહાળી લેવાની તેને જરૂરિયાત જણાઈ. લિચ્છવીગણે ભવિષ્યમાં કેવાં પગલાં હવે લેવાં એ વિષે જે કાંઈ નિહ્ય સિંહનાયક અને ગાપાલ બન્નેએ કર્યાં હશે, તેના પણ કાંઈક ધ્વનિ, આ સપ્તભૂમિપ્રાસાદમાંથી મળ્યા વિના નહિ રહે. આખા જમ્બુદ્રીપમાં આ પ્રાસાદ જેવા કાઈ પ્રાસાદ ન હતા. એના સપ્તમહાલયાને જ્યારે દીપશાભાથી અલંકૃત કરવામાં આવતા, CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridwar<noinclude></noinclude> p2nm9lcbcmn013k6hxtcbu6z39ym97u