વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.48.0-wmf.1 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk સભ્યની ચર્ચા:Estoppel 3 70896 225628 214014 2026-10-29T11:02:03Z Neriah 2990 Neriahએ [[સભ્યની ચર્ચા:Bruhpedia]]ને [[સભ્યની ચર્ચા:Estoppel]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Bruhpedia|Bruhpedia]]" to "[[Special:CentralAuth/Estoppel|Estoppel]]" 214014 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Bruhpedia}} -- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૦૪:૪૦, ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૫ (IST) jowxqu0i8vbdgiuwzzxf43m1460dlb2 પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૩૨ 104 74115 225613 225210 2026-10-28T16:20:45Z Amvaishnav 156 /* Proofread */ 225613 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૧૮||આમ્રપાલી}}<hr>'''</noinclude>આપણે શું ? અભિષેક પુષ્કરિણીના જલને સ્પર્શનારો એ કોણ ? ’ {{gap}}ભણે સદસ્યો ! એમાં ઘણો ફેર છે. પોતે આવતો હોય તો આપણા મહાલીનો એ સહપાઠી છે. એ મિત્ર રહેવો જોઈએ. પણ જો પ્રેરાઈને આવતો હોય તો એ આપણે માટે કોયડારૂપ બને છે. એ આંહી થળ રહેવો જોઈએ ! ’ {{gap}}'એ જ બરાબર છે ! એ જ બરાબર છે ! એ આંહી થળ રહેવો જોઈએ ! એ પ્રેરાઈને જ આવે છે. આપણા એક સહસ્ર વીરો તૈયાર છે. ' {{gap}}'તો ભણે સદસ્યો ! આ એક સહસ્ર લિચ્છવી જુવાનો જે આંહીં ઊભા છે, તેને ગણતંત્ર આજ્ઞા આપે. અભિષેક પુષ્કરિણીના એ રક્ષકો છે. વીર મહાલી મહા રખ્ખક છે. ગણતંત્ર એમને આજ્ઞા આપે કે જે રીતે બધુલમલ્લ આવે, તે રીતે જ એનો જવાબ તે વાળે ! ભન્તે ગણતંત્ર મને સાંભળે. બધાને આ કબૂલ છે? ' {{gap}}'કબૂલ છે ! બરાબર છે ! ' એક અવાજ ઊઠ્યો. {{gap}}'તો ભન્તે ગણતંત્ર ! હું ફરીને વાત મૂકું છું. જેની હા હોય તે મૌને રહીને સંમતિ આપે. જે જુદા પડે તે જુદો અવાજ રજુ કરે !’ {{gap}}સેનાપતિ સિંહૈ ફરીવાર વાત મૂકી. કોઈનો જુદો મત પડ્યો નહિ. એણે ત્રીજીવાર પણ એ જ વાત કહી. {{gap}}કાંકરી પડે તો સભળાય તેવી શાંતિ થઈ ગઈ. કોઈ કાંઈ બોલતું સંભળાયું નહિ. {{gap}}'ત્યારે હું સમજું છું ગણતંત્ર આ વાત મંજૂર રાખે છે. બંધુલ મલ્લ જે રીતે આવે, તે રીતે એને જવાબ વાળવો. મિત્ર હોય તો મિત્રની રીતે. દુશ્મન હોય તો દુશ્મનની રીતે !' {{gap}}'વૈશાલી ગણતંત્રનો જય હો !' {{gap}}‘ ગણતંત્રનો વિજય હો ! ' એક તુમુલ અવાજ સભામાંથી ઊઠ્યો. અને એ જ વખતે એના પ્રત્યુત્તર આવતો હોય તેમ બહારની<noinclude></noinclude> 5ixsm1n49ue0hehj3z7q4c6k0w7xv1c 225618 225613 2026-10-29T04:10:31Z Snehrashmi 2103 /* Validated */ 225618 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૧૮||આમ્રપાલી}}<hr>'''</noinclude>આપણે શું ? અભિષેક પુષ્કરિણીના જલને સ્પર્શનારો એ કોણ ?’ {{gap}}‘ભણે સદસ્યો ! એમાં ઘણો ફેર છે. પોતે આવતો હોય તો આપણા મહાલીનો એ સહપાઠી છે. એ મિત્ર રહેવો જોઈએ. પણ જો પ્રેરાઈને આવતો હોય તો એ આપણે માટે કોયડારૂપ બને છે. એ આંહી થળ રહેવો જોઈએ !’ {{gap}}‘એ જ બરાબર છે ! એ જ બરાબર છે ! એ આંહી થળ રહેવો જોઈએ ! એ પ્રેરાઈને જ આવે છે. આપણા એક સહસ્ર વીરો તૈયાર છે.’ {{gap}}‘તો ભણે સદસ્યો ! આ એક સહસ્ર લિચ્છવી જુવાનો જે આંહીં ઊભા છે, તેને ગણતંત્ર આજ્ઞા આપે. અભિષેક પુષ્કરિણીના એ રક્ષકો છે. વીર મહાલી મહા રખ્ખક છે. ગણતંત્ર એમને આજ્ઞા આપે કે જે રીતે બંધુલમલ્લ આવે, તે રીતે જ એનો જવાબ તે વાળે ! ભન્તે ગણતંત્ર મને સાંભળે. બધાને આ કબૂલ છે?’ {{gap}}‘કબૂલ છે ! બરાબર છે !’ એક અવાજ ઊઠ્યો. {{gap}}‘તો ભન્તે ગણતંત્ર ! હું ફરીને વાત મૂકું છું. જેની હા હોય તે મૌને રહીને સંમતિ આપે. જે જુદા પડે તે જુદો અવાજ રજુ કરે !’ {{gap}}સેનાપતિ સિંહે ફરીવાર વાત મૂકી. કોઈનો જુદો મત પડ્યો નહિ. એણે ત્રીજીવાર પણ એ જ વાત કહી. {{gap}}કાંકરી પડે તો સંભળાય તેવી શાંતિ થઈ ગઈ. કોઈ કાંઈ બોલતું સંભળાયું નહિ. {{gap}}‘ત્યારે હું સમજું છું ગણતંત્ર આ વાત મંજૂર રાખે છે. બંધુલ મલ્લ જે રીતે આવે, તે રીતે એને જવાબ વાળવો. મિત્ર હોય તો મિત્રની રીતે. દુશ્મન હોય તો દુશ્મનની રીતે !’ {{gap}}‘વૈશાલી ગણતંત્રનો જય હો !’ {{gap}}‘ગણતંત્રનો વિજય હો !’ એક તુમુલ અવાજ સભામાંથી ઊઠ્યો. અને એ જ વખતે એના પ્રત્યુત્તર આવતો હોય તેમ બહારની<noinclude></noinclude> motwe63bh6b3er1ogaxdpxvhy2x8o15 પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૩૩ 104 74116 225614 225211 2026-10-28T16:30:38Z Amvaishnav 156 /* Proofread */ 225614 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|વીરોનો નિર્ણય||૧૧૯}}<hr>'''</noinclude>મેદનીમાંથી એક પ્રચંડ અવાજ ઊઠ્યો : ‘ વૈશાલી ગણતંત્રનો વિજય હો ! ’ {{gap}}‘ગણતંત્રનો જય !' આઘેથી મેદનીમાંથી પણ તુમુલ અવાજ ઊઠ્યો હતો. {{gap}}એ તુમુલ અવાજ શમ્યો ન શમ્યો, ત્યાં એને પણ ઢાંકી દે તેવા શંખધ્વનિ ચારે તરફથી થઈ રહ્યા. મંગલવાદ્યો ઊપડ્યાં. મોટા ઘંટારવ સંભળાયા. સૈનિકાના તૂર્યના દિગંતવ્યાપી ઘોષ આવ્યા. કોઈએ તાલીઓ પાડી. કેટલાકે રથોને આગળ લીધા. હાથીઓ ઉપરથી નગારાં ને દુદુભી વાગ્યાં. ચારે તરફ ફેલાયેલી મહાન જનમેદનામાંથી એક મહાઘોષ ઊઠ્યો. 'દેવી આમ્રપાલીનો જય ! ' {{gap}}આમ્રપાલી આવે છે !' 'અમ્બપાલી આવે છે!' 'રસ્તો કરો, રસ્તો કરી, એના રથને આગળ વધવા દો !' {{gap}}તરત સેંકડો અવાજોથી રસ્તો એક સીધી પંક્તિ સમાન બની ગયો. {{gap}}બન્ને બાજુએ લિચ્છવીઓની હાર શાંત ઊભી રહી ગઈ હતી. {{gap}}થોડીવારમાં જ આમ્રપાલીનો રૂપેરી રથ દેખાયો. સોનેરી રથદંડ ઉપર ફરકતો વૈશાલીનો સિંહધ્વજ જેવો નજરે પડ્યો, કે ચારે તરફની મેદનીમાંથી, જનસમૂહમાંથી, આસપાસની હવેલીઓના ઝરૂખા છજાં ને ગવાક્ષોમાંથી, પરિષદના સભાસ્થાનેથી, એક પ્રચંડ પર્વતતોડ મહાઘોષય આવ્યો. {{gap}}'વૈશાલીના મહાન ગણતંત્રનો વિજય હો ! વિજય હો ! '<noinclude></noinclude> 4zx550zkr7wlwbcqw831vv11k0s55do 225619 225614 2026-10-29T04:13:35Z Snehrashmi 2103 /* Validated */ 225619 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|વીરોનો નિર્ણય||૧૧૯}}<hr>'''</noinclude>મેદનીમાંથી એક પ્રચંડ અવાજ ઊઠ્યો : ‘વૈશાલી ગણતંત્રનો વિજય હો !’ {{gap}}‘ગણતંત્રનો જય !’ આઘેથી મેદનીમાંથી પણ તુમુલ અવાજ ઊઠ્યો હતો. {{gap}}એ તુમુલ અવાજ શમ્યો ન શમ્યો, ત્યાં એને પણ ઢાંકી દે તેવા શંખધ્વનિ ચારે તરફથી થઈ રહ્યા. મંગલવાદ્યો ઊપડ્યાં. મોટા ઘંટારવ સંભળાયા. સૈનિકોના તૂર્યના દિગંતવ્યાપી ઘોષ આવ્યા. કોઈએ તાલીઓ પાડી. કેટલાકે રથોને આગળ લીધા. હાથીઓ ઉપરથી નગારાં ને દુદુંભી વાગ્યાં. ચારે તરફ ફેલાયેલી મહાન જનમેદનીમાંથી એક મહાઘોષ ઊઠ્યો. ‘દેવી આમ્રપાલીનો જય !’ {{gap}}‘આમ્રપાલી આવે છે !’ ‘અમ્બપાલી આવે છે!’ ‘રસ્તો કરો, રસ્તો કરો, એના રથને આગળ વધવા દો !’ {{gap}}તરત સેંકડો અવાજોથી રસ્તો એક સીધી પંક્તિ સમાન બની ગયો. {{gap}}બન્ને બાજુએ લિચ્છવીઓની હાર શાંત ઊભી રહી ગઈ હતી. {{gap}}થોડીવારમાં જ આમ્રપાલીનો રૂપેરી રથ દેખાયો. સોનેરી રથદંડ ઉપર ફરકતો વૈશાલીનો સિંહધ્વજ જેવો નજરે પડ્યો, કે ચારે તરફની મેદનીમાંથી, જનસમૂહમાંથી, આસપાસની હવેલીઓના ઝરૂખા છજાં ને ગવાક્ષોમાંથી, પરિષદ્‌ના સભાસ્થાનેથી, એક પ્રચંડ પર્વતતોડ મહાઘોષ આવ્યો. {{gap}}‘વૈશાલીના મહાન ગણતંત્રનો વિજય હો ! વિજય હો !’<noinclude></noinclude> pzrhg6yt9j8acl26cwe56ywr0pz6a28 પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૩૪ 104 74117 225615 225212 2026-10-28T16:53:48Z Amvaishnav 156 /* Proofread */ 225615 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude><br/> <br/> <br/> <br/> <br/> {{સ-મ| |<big>'''૧૩. આમ્રપાલી'''</big> | }} <br/> <br/> {{gap}}'''<big>કો</big>ઇ''' કાઈ સ્ત્રીમાં રૂપ હોય છે ― પણ ભયંકર. એ રૂપ સામે નજર માંડવી એ જેવાતેવાનું કામ નહિ. એની સામે નજર માંડી શકાય જ નહિ. કોઈક સ્ત્રીમાં રૂપ હોય છે ભવ્ય. એની પાસે જવાની ભાગ્યે જ હિમ્મત ચાલે. એ એટલી અસ્પૃશ્ય ઉન્નત લાગે. કેટલીકમાં રૂપ હોય છે, સુંદર, મધુર, પ્રસન્ન, શાંત મનને જીતી લે તેવું — પણ અદ્ભુત કે રોમાંચક નહિ. માત્ર કોઈક વિરલમાં જ એ રૂપ મળે છે, જે રૂપ હોય છે, ને રૂપ હોતું નથી. જે રૂપને કોઈ એક પળે નીરખે અને પછી બીજી પળે નીરખે, એટલામાં તો એ રૂપમાં આકાશપાતાળ જેવડું અંતર પડ્યું હોય ! જાણે કે એ રૂપ જ ફરી ગયું હોય ! સમુદ્રના મનસ્વી તરંગને જેમ એક ક્ષણમાં લાખ લાખ રૂપોની સુંદરતા વરેલી હોય છે, જમીન કાંઠે એ સુંદરતા જુદી, જરાક જ આગળ એ તરંગ ધકેલાય, અને રૂપરંગ જુદાં, વધારે આગળ એ તરંગ જાય, અને એની છટા જ અનેાખી, જરાક વધારે દૂર જાય, અને એ મિજાજ જ જુદો, હવા જુદી, રૂપરંગ છબી બધાં જ જુદાં, ખરાખર એમ જ, કોઈક વિરલ સ્ત્રીદેહમાં રૂપ નહિ, પણ લાવણ્યનો સમુદ્ર રેલાતો હોય છે. તેનું સૌન્દર્ય એક પળે એક પ્રકારનું. બીજી પળે, એ તદ્દન જ જુદું. એક પળનુ એનું રૂપ, એ બીજી પળે મળે જ નહિ. દરેક પળે એ આંખની સામે અનેાખું<noinclude></noinclude> gih0arv2fsrpwnak8ggfv3mm3n2ws0c પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૩૫ 104 74118 225616 225213 2026-10-28T17:01:32Z Amvaishnav 156 /* Proofread */ 225616 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૨૧||આમ્રપાલી}}<hr>'''</noinclude>અનેાખુ રૂપ લાવે. કેટલીક સ્ત્રીઓનાં રૂપ ઋતુ પ્રમાણે બદલાય છે. કોઈકનાં દિવસમાં હજાર વખત બદલાય છે. પણ જે રૂપ એક ક્ષણમાં, નોખનોખી સુંદરતા બતાવે છે તે વિરલરૂપ, રૂપ હોતું નથી. હજારેક વર્ષે એકાદ વખત રસળતાં રસળતાં આવી જનારી રૂપલીલા હોય છે. એકાદ રાધા, એકાદ તિલોત્તમા, શકુંતલા એ આવા અકસ્માત હોય છે. {{gap}}આમ્રપાલી પાસે આવી રૂપલીલા હતી. રૂપ ન હતું. એને જોનારા એને ભૂલી ન શકે, પણ એણે શું જોયુ એ કદી એ કહી ન શકે. સ્વપ્નામાં આવી ગયેલા કોઈ બીજા મધુર સ્વપ્નસમી એ રૂપલીલા હતી. આ દુનિયાની ખરી, પણ આંહીંની નહિ. {{gap}}રથમાંથી ઊતરીને એણે સંથાગારમાં પ્રવેશ કર્યો. એક પળભર એ ત્યાં ઊભી રહી. એક વેધક દષ્ટિ વડે એણે સંથાગારની ચારે તરફ જોયું. અને જાણે કે હવા જ બદલાઈ ગઈ. તરત કોણજાણે સૌની નજરમાં શુ આવીને બેઠું, પણ બધાને, દુનિયાની દરેક વસ્તુ કુરૂપ બની જતી લાગી. જાણે કે રૂપ બધેથી આવીને એકલી આમ્રપાલીમાં જ વસી ગયું હોય ! {{gap}}'એક પળભર તો એમ થઈ ગયું કે આમ્રપાલી એક જ સત્ય સ્વપ્ન છે, અને બીજું બધું મિથ્યા સત્ય છે. {{gap}}આ અનુભવમાંથી જાગૃત રહેવા માટે પણ મથવું પડે તેમ હતું. {{gap}}મહાનમન ત્યાં હતો. સિંહસેનાપતિ હતો. આખી સંથાગાર સભા હતી. મહાધનુર્ધર મહાલી હતો. એની સાથેના એક સહસ્ર વીરપુરુષો હતા. આમ્રપાલી હવે શું જવાબ આપે છે તે જાણવા માટે બધા એક ધ્યાન થઈ ગયા હતા. તેની સામે જોઈ રહ્યા હતા. {{gap}}એટલામાં વીજળીને ભાષા મળે અને જે ભાષા એ લે, તેજસ્વી, રૂપભરી, અદ્ભુત છટા ભરી, અકૃત્રિમ, બરાબર એવી જ વાણી આમ્રપાલી પાસેથી ઊઠતી દેખાઈ. એ બોલી: ‘ ભન્તે વૈશાલી ગણસંઘ મને સાંભળો. ગણજનો મને સાંભળે. મને સમજે. તમારે ત્યાં વૈશાલીમાં જે<noinclude></noinclude> 7wrfbzk1vajnjlpu3kmttsud6owdp30 પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૩૬ 104 74119 225617 225214 2026-10-28T17:11:57Z Amvaishnav 156 /* Proofread */ 225617 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૨૨||આમ્રપાલી}}<hr>'''</noinclude>ભયંકર ……… નિયમ ’ {{gap}}'ભયંકર ? ’ તરત જ એક મોટો અવાજ આવ્યો ' આ તો સંથાગારનું જ અપમાન છે ભન્તે સેનાપતિ ! ’ {{gap}}આમ્રપાલીની દેહ જરાક ઊંચી થઈ. ગૌરવમાં એનું માથું સહેજ ઉન્નત બન્યું. દૃષ્ટિમાં તેજસ્વી વીજળીની છટા આવી. તેણે વધુ દૃઢ પણ શાંત અવાજે કહ્યું: ‘ હા, ભયંકર . . . અને દુષ્ટ. તમારે ત્યાં જે ભયંકર અને દુષ્ટ નિયમ છે . . .' {{gap}}'દુષ્ટ નિયમ ? પ્રવેણી પુસ્તકનું પણ અપમાન ? ’ બીજો અવાજ સંભળાયા. {{gap}}‘ ભન્તે ગણતંત્ર ! પહેલાં મને સાંભળો. મારે કાંઈક કહેવાનું છે. હું પૂછું છું, જે નિયમ તમે પ્રવેણી પુસ્તકમાં હોવાનુ કહો છો તે શું છે? ' {{gap}}'નગરની સર્વોત્તમ રૂપવતી જનપદકલ્યાણી બને. નગરશોભિની થઈ રહે. પ્રવેણી પુસ્તકનો એ અચલ નિયમ છે.' {{gap}}'બરાબર. જે સર્વોત્તમ રૂપવતી હાય, તે તમારી નગરીની નગરશોભિની થઈ રહે. પણ હું એમ પૂછું છું, તમે એટલે કોણ ? તમે કોણ ?' {{gap}}'અમે એટલે કોણ ? વાહ્ ! આ કેવી વાત છે ? ' કેટલાક ઉગ્ર મોટા અવાજો સંભળાયા. 'અમે લિચ્છવીઓ. વૈશાલીના રાજાઓ. સંથાગારના સદસ્યો. મહાન વૈશાલીના નગરજનો. અમે કોણ ? અમે સાત હજાર સાતસો ને સાત. અમારે અમારી ઓળખાણ આપવાની ન હોય. અમને કોણ ઓળખતું નથી ? અમને કૌંસાંબીનો પ્રસેનજીત ઓળખે છે. મગધપતિ બિંબિસાર ઓળખે છે. વત્સરાજ ઉદયન અમને ઓળખે છે. અવંતીપતિ ચંડપ્રદ્યોત અમને જાણે છે. અમને કોણ ઓળખતું નથી ? ’ {{gap}}‘ તે છતાં પણ, તમને ન ઓળખવાનો દાવો કોઈકનો છે !'<noinclude></noinclude> tnef6jwaqrv7e42w30lbof77awcsmw1 પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૯૩ 104 74205 225620 2026-10-29T09:20:06Z Snehrashmi 2103 /* Not proofread */ 225620 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૭૯||આમ્રપાલી}}<hr>''' '''<hr>{{rh|આમ્રપાલી||૧૭૯}}<hr>'''</noinclude>________________ Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri વકારને પત્તો લાગે છે ૧૩૯ ત્યારે જોજના કરતી મેદની એ શાભા જોવામાં તલ્લીન બની જતી. આસપાસની સે કડા પુષ્કરણીઓમાં માણસોથી ભરેલી નૌકાઓ સ્થિર થઈ જતી. એનું સૌંદર્ય અદ્ભુત હતું. એની અંદર એવી એવી રચનાએ હતી કે જે જોવામાં માણુસ અરધી જિંદગી કાઢી નાખે તે પણ એ પૂરી જોઈ ન શકે ! કહેવાતું હતું કે વૈશાલીના સીમાપ્રાન્તથી આવેલા ચાર અશ્વોના રથ સીધે ત્યાં આવીને ઊભો રહે, એવા એક મહાન ભૂગર્ભપંચ પણ ત્યાં હતો ! સ્ફટિકની અને આરસની અને પથ્થરની, રત્નાની, શંખતી, માટીની, વનસ્પતિ દક્ષાની, પુષ્પાની, અરે ! જલની, એટલી બધી વિવિધ રંગી જાતો ત્યાં ઠેરે ઠેર પથરાયેલી હતી કે એક વખત સપ્ત- ભૂમિપ્રાસાદમાં પ્રવેશ કરેલા માણસ, પોતે શા માટે આંહી આવ્યા હતા એ મૂળ વાત જ ભૂલી જતે એમ પણ બનતું ! બહાર નીકળીને વૈશાલીની પણ્યતીથિકાએમાં એ પાછા ફરે ત્યારે તો એની સ્મૃતિ પાછી કરે, કે એ સમભૂમિપ્રાસાદમાં ગયા હતાઃ ને એનું કામ તે અધૂરું રહી ગયું ! આ સપ્તભૂમિપ્રાસાદ હવે તે! આમ્રપાલીનું નિવાસ સ્થાન બની જતાં ત્યાંની રમણીયતા અનેક ગણી વધેલી હાવી જોઈ એ. વર્ષીકાર અહાઅમાત્ય ત્યાં જવા માટે તૈયાર થયો. તેણે શ્રેષ્ઠીના સ્વાંગ બરાબર સજ્યા. ક'માં એક મૌક્તિકસાળા નાખી. કાનના કુંડલમાં એક એવા હીરક લટકતો હતો કે માણુસ હીરા રત્ન માણેકમાં પડયો રહેતા હોય તે પણુ, આ હીરકનું તેજ નીરખતાં એના તરફ આકર્ષાયા વિના ન રહે. એક મુદ્રા ધારણ કરી. એમાં દુનિયાને લેાભાવનારું કાળું મૌક્તિક હતું ! એ શ્યામરગ આ પૃથ્વી ઉપર કોઈ ઠેકાણે કાઈ એ જોયા ન હતો. આ મૌક્તિકને જોનાર એના ઉપરથી નજર ઉડાવી ન શકે એવી અજબ મેાહિની એ એક મૌક્તિકમાં હતી. કેટલાંક અલભ્ય રત્ના પણ એણે સાથે રાખ્યાં. વર્ષાકાર મહાઅમાત્ય સપ્તભૂમિપ્રાસાદ તરફ ગયા. તે દિવસે વૈશાલી CC-0. In Public Domain. Gurukul Kangn Collection, Haridwar<noinclude></noinclude> 7x5y2394rem2rnhun7piwmdjcd086n6 પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૯૪ 104 74206 225621 2026-10-29T09:20:32Z Snehrashmi 2103 /* Not proofread */ 225621 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૮૦||આમ્રપાલી}}<hr>''' '''<hr>{{rh|આમ્રપાલી||૧૮૦}}<hr>'''</noinclude>________________ ૧૮૦ Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri આમ્રપાલી નગરી પણ ઘેલી બની હતી. • સમ્ભ રત મહાત્સવ માં નાનાંમોટાં, આબાલવૃદ્ધ, ગરીબશ્રીમંત, બધાં જ એક હોય તેષ ભળી ગયાં હતાં. ઠેર ઠેર નૃત્યા થતાં હતાં. વાજિંત્રો વાગતાં હતાં. તંતુવાદ્યોની રમઝટ ખેલતી હતી. હવાની લેરખીએ લેરખીમાંથી સંગીતની મનેાહર સ્વરા- વિલ ખડી થઈ રહી હતી. આનંદ, વિનાદ, પ્રમાદ, ઉત્સાહ, ઉલ્લાસ, એમણે અનેક રૂપે ધાર્યાં હતાં. લોકસમૂહ ઘેલા બન્યા હતા. અસંખ્ય માનવીઓના મહામેળામાંથી પોતાના રસ્તો કાઢતા, મગધના મહા- અમાત્ય વકાર, સપ્તભૂમિપ્રાસાદના આગળના અગાળ મહાન ભૂમિ- પટને વીંધીને, પ્રાસાદના મુખ્યદ્વાર પાસે આવીને ઊભો રહ્યો. દ્વાર ઉપર સોનેરી દીપિકાએમાં અત્તર મહેકતા દીપો પ્રગટી ચૂકયા હતા. નજરે થંભી જાય એવા મહાન સ્તમ્ભો ઉપર એણે દૃષ્ટ કરી. મૂળથી ટાંચ સુધી અદ્ભુત કારીગરી ભરેલા એ સ્તસ્કોએ એની નજરને જ પકડી રાખી. છેક ટાચે ત્યાં સાચ્ચાં મૌતિકાનું તારણુ લટકતું હતું. વકાર આ સમૃદ્ધિ જોઈ ને છક્ક થઈ ગયો. પણ એ હજી એક પગલું આગળ વધે તે પહેલાં નતમસ્તકે ત્યાં ઊભેલી બન્ને દ્વારપાલિકા ઉપર એની ષ્ટિ પડી. એણે ધીમેથી કહ્યું: ‘ જનપદકલ્યાણીને મળવા આવ્યો છું. તામ્ર- લિસિથી આવું છું. ત્યાંના રત્નશ્રેણી આવેલ છે એમ ખબર આપો !’ દ્વારપાલિકા નમીને જરાક જ પાછી સરી. તેણે ત્યાં લટકાવેલી કાંસ્યઘટા ઉપર રજતદંડના એક પ્રહાર કર્યાં. વાતાવરણને રૂપેરી રણકાથી ભરી દેતા પડા મહાલયમાં જાણે રમવા જતા હોય તેમ અનેક ોષ પ્રતિધેાષ કરતો ધીમે ધીમે શમી ગયા. પણ એ શમ્યા ન શમ્યા ને એ દાસ દેખાયા. શ્રેષ્ઠીને અંદર આવવા દેવા માટે સહેજ માથું નમાવીને તેમણે હાથનેદે શથી મહા- લયમાં જતી એક નાની હરિયાળી પગદંડી બતાવી. વકાર આગળ વધ્યા. CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridwar<noinclude></noinclude> 44shnvek50zijr0tszl1ox0vwczekaa પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૯૫ 104 74207 225622 2026-10-29T09:20:48Z Snehrashmi 2103 /* Not proofread */ 225622 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૮૧||આમ્રપાલી}}<hr>''' '''<hr>{{rh|આમ્રપાલી||૧૮૧}}<hr>'''</noinclude>________________ ', Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri વકારને પત્તો લાગે છે ૧૮૧ એક સુંદર કમળવન ભરપૂર પુષ્કરી વચ્ચેથી પગદ’ડીના સુંદર મા આગળ વધતો હતો. વકાર એ શોભા નિહાળતા આગળ વધ્યા. સામેની એક વિશાળ અટ્ટાલિકા પાસે એ પગદંડી પૂરી થતી હતી, વકાર ત્યાં ઊભા તરત જ સુગધીજલ ભરેલા બે તામ્રકુંભ લઈને ત્યાં ઊભેલી એ દાસીએ એની નજરે પડી. એની બહુમૂલ રત્નમંડિત મોજડીને એક બાજુ રાખીને પાદપ્રક્ષાલન થયું. તરત જ ખીજા રૂપેરી કુંભામાં સુગંધી દ્રવ્યમિશ્રિત જલ લઈ ને ખીજી બે દાસીઓ ઊભી રહી ગઈ હતી. મહાનમાં મહાન સમ્રાટ્લે ત્યાં પણ ન મળે એવું આ સ્વાગત નિહાળતાં વર્ષ કાર મહાઅમાત્ય આ સપ્તભૂમિપ્રાસાદના વૈભવની કલ્પના કરતાં ચિકત થઈ ગયા. એ જરાક આગળ વધ્યા. એક અદ્ભુત રૂપવતી રમણી, ત્યાં પ્રથમ સાપાન ઉપર જ, જાણે કાઈ પ્રતિમા ઊભી હાય તેજ ઊભી રહી ગયેલી એની ષ્ટિએ પડી. એના એક હાથમાં સોનેરી કુંભ હતે.. ખીન્ન હાથમાં રત્નમાણિકય જડિત જલપાત્ર હતું. જલપાત્રમાં એણે એવા તો આસવ રેડયો હતા કે આસપાસની હવામાંથી સુગંધી માદકતા ઊભી થતી હતી. માણસ આ મોહક વાતાવરણમાં પોતાની જાતને ભૂલી જાય એવી ખુશનુમા હવા આવી રહી હતી. કમળ- પત્ર જેવા દાસીને હાથ આસવ ધરીને સહેજ જ લખાયલા હતા. વકાર મહાઅમાત્યે બે હાથ જોડીને માથું નમાવ્યું. આસવને સ્પર્શ કર્યા વિના જ એ આગળ વધ્યા. પણ ઉપરિતલ ઉપર દોરી જનારી સોપાનપરપરા નિહાળીને એ આશ્ચર્યોંમાં ગરકાવ થઈ ગયા. સપાને સાપાને પ્રગટેલી સુવર્ણ- દીપિકાના પ્રકાશમાં આખી સાપાનશ્રેણી જાણે સોનેરી જલમાં નાહી રહી હતી ! વર્ષ કારને દરેકે દરેક સોપાન ઉપર પગ મૂકતાં ભ્રમ થતો હતા કે પોતે કયાંક કાઈ જલખંડમાં નીચે ઊતરી પડશે ! એવી સુંદર ટિક સમી પારદર્શક સેાપાન રચના ત્યાં હતી કે પ્રકાશના પરાવર્ત્તન- CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Handwar<noinclude></noinclude> lpkmuyicx7o6r6n87ewcph73yaonmp9 પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૯૬ 104 74208 225623 2026-10-29T09:21:10Z Snehrashmi 2103 /* Not proofread */ 225623 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૮૨||આમ્રપાલી}}<hr>''' '''<hr>{{rh|આમ્રપાલી||૧૮૨}}<hr>'''</noinclude>________________ ૧૮૨ Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri આમ્રપાલી થી પોતે કાઈ મહાન જલશ્રેણીનાં સોનેરી સાપાન ચડી રહ્યો છે, એવું વકારને પળે પળે લાગતું હતું. અને એ પળે પળે થેાભી જતા આગળ વધતા હતા ! દીપિકાની વિવિધ પ્રકાશરચના શ્વેતાં આગળ વધવુ કે હવે પાછળ જવું એવા ભ્રમમાં એ પડી ગયા. એક સ્થળે સુવર્ણ પ્રતિમાના હસ્તમાં એસારેલા શંખમાં દીપ પ્રગટયો હતો. બીજે સ્થળે એક કમળ- પત્રમાં સોનેરી દીપ પ્રગટયો હતો. એક સ્થળે રાજસના કામાંથી સેાનેરી દીપિકા નીચે લટકતી હતી. અને રહી રહીને થતા એના મીઠા કલરવથી વાતાવરણમાં કૈલાસની શોભા પ્રગટતી હતી ! વકાર મહાઅમાત્યને એક પળભર તા થઈ ગયું કે આ મહા- લયની રચના કેવળ એક મહાન ભ્રમણા હોવી જોઈ એ ! આમાં કાંઈ જ સત્ય ન હોય ! એ ગમે તેમ જ પણ, નગરીમાં આવા મહાલય હતા, તે નગરીના વૈભવની કલ્પનાતીત સમૃદ્ધિ વિષે જ્યારે એને ખ્યાલ આવ્યો ત્યારે એક પળભર એ દ્વિસ થઈ ગયા. આ નગરી સામે પોતે જે શસ્ત્રોને આધારે યુદ્ધ કરવાની આકાંક્ષા રાખતા હતા તે, શસ્ત્રોને કયાંયનાં કયાંય ફેંકી દે એવાં શો, આ નગરીમાં અત્યારેજ હાવાં જોઈ એ. તે સચ્ચિત મને આગળ વધ્યા. એમ ને એમ એ ઉરિતલ ઉપર આવ્યા, તે ત્યાં આગળ જવાના નિર્દેશ કરતી એ દાસીએ ઊભી હતી. વકાર મહાઅમાત્યે જરાક થાભીને ચારે તરફ દિષ્ટ ફેરવી તે ચારે તરફના ખંડ ખંડમાં ચિત્રકારે બેસીને અનેક ભીતિચિત્રોની કૃતિ કરતા એની દૃષ્ટિએ પડયા. એણે જરાક જ ત્યાં જોયું' અને એ ચમકી ગયા. બરાબર સામેના ખંડમાં જ રાજા બિંબિસારની માનવ- માપ ચિત્રાકૃતિ ભીંત ઉપર ઊભી હતી, એની પાસે જ રાજા પ્રસેન- જીત હતા. બીજી તરફ વત્સરાજ, હાથમાં વીણા લઈ ને ઊભા રહી ગયેા હતો ! વકારને નવાઈ લાગી. ચારે તરફના ખંડોમાં અનેક ભીતિચિત્રો CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridwar<noinclude></noinclude> azw1ed06l0vgwaz0k0e6lwd5ve5obb6 પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૯૭ 104 74209 225624 2026-10-29T09:21:26Z Snehrashmi 2103 /* Not proofread */ 225624 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૮૩||આમ્રપાલી}}<hr>''' '''<hr>{{rh|આમ્રપાલી||૧૮૩}}<hr>'''</noinclude>________________ Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri વકારને પત્તો લાગે છે ૧૮૩ ત્યાં હોય તેવું તેને લાગ્યું. વધારે બારીકીથી નિહાળવાના સમય ન હતા. તેણે એક અછડતી ષ્ટિ ત્યાં નાખી. ભારતવર્ષના સંખ્યાબંધ મહાઅમાત્યે, શ્રેષ્ઠીઓ, રત્નવ્યાપારી, સાવાહા, સેનાપતિ, ધનુ રા એમના જાણે એક મહાન મેળા ભરાયા હાય તેમ ઠેકાણે ઠેકાણે ભીંતા ઉપર ચિત્રા ઊભાં રહી ગયાં હતાં ! અને હજી ત્યાં કામ ચાલતું હતું. વકાર આ જોતાં જ ભડકી ગયા. પોતે પણ આમાં હાવા જોઈ એ. અને તે તો એક પળના છઠ્ઠા ભાગમાં જ એની સાચી ઓળખ થઈ જવાની ! હવે પાછા તે ફરાય તેમ ન હતું. એને એક જ વાતથી જરા આશા જેવું લાગ્યું. હજી આ ભીતિચત્રો થઈ રહ્યાં હતાં. કદાચ આમ્ર- પાલીના આવ્યા પછી જ આ વાતની શરૂઆત થયેલી હોવી જોઇ એ. અને તે પે।તે વખતે ઝડપાયા ન હેાય–એમ પણ બને. એ ગમે તેમ હાય, પણ હવે આગળ વધ્યા વિના છૂટકો જ ત હતા. આગળની સેાપાન પરંપરા તરફ એને દોરી જતી એક રૂપરમણી એને નિહાળતી ત્યાં ઊભેલી જણાઈ. તે તરત આગળ વધ્યેા. આગળના બીજા ઉપપરતલ ઉપર પહોંચતાં તેના કાન ઉપર ચારે તરફથી આવી રહેલી મધુર સ્વરાવલિ સભળાઈ ! દૃષ્ટિ કરે છે તે ચારે તરફના ખંડામાં સ’ગીતકારાના તંતુવાદ્યો ખેલી રહ્યાં હતાં ! અને એક જગ્યાએથી ગજબની મનમોહન મધુર સ્વર આપતી વીણા સંભળાતી હતી ! રાજા ઉદયનની વીણાની અજબ મીઠાશ વિષે વકારે સાંભળ્યું હતું. પણ અહીં સંભળાઈ રહેલી વીણા તા એણે મહાનમનના આશ્ર કાનનમાં સાંભળી હતી તે જ મધુરપ ધારતી ખેાલી રહી હતી. એને મનમાં એક વાત ઊગી નીકળી. આમ્રપાલી ભારતભરના તમામ નૃપતિઓને આંહી' એકી સાથે ઊભા રાખવા માટે આ કરી રહી ન હેાય? આ વીણાવાદન એ પ્રકારનું છે. રાજા ઉન સાથે CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude> ie8pvmtv99vqez7kmia9o6bfca3qxoy પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૯૮ 104 74210 225625 2026-10-29T09:21:43Z Snehrashmi 2103 /* Not proofread */ 225625 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૮૪||આમ્રપાલી}}<hr>''' '''<hr>{{rh|આમ્રપાલી||૧૮૪}}<hr>'''</noinclude>________________ ૧૮૪ Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri સ્પર્ધામાં ઊતરે તેવું. આમ્રપાલી સિંહનાયક અત્યંત કાખેલ પુરુષ હતા, એ આ સપ્તમિમાસા- દમાં આમ્રપાલીના એવા કાર્બ ઉપયોગ સાધી લે કે મગધ એકલુ પડી— ને પેાતાના વિનાશ પોતે જ નોતરે! એમ પણ બને. મગધનાઅમાત્ય હજી આગળ વધ્યા. પેલી રૂપરમણી દાસી એને દોરી રહી હતી. ત્રીજે ઉપપરતલે એ પહેાંચ્યા, તે ત્યાં શિલ્પાકૃતિ તૈયાર થતી હોય તેમ લાગ્યું. વકાર સમજી ગયા કે આમ્રપાલીનુ આ તે એક અદ્ભુત સ્વપ્નસમુ સંસ્કારધામ સ્થપાયુ' છે. આખી વૈશાલી- નગરીનું આ પ્રેરણાભવન થઈ જશે. એને તે વખતે જ લાગ્યું કે વૈશાલી- નગરીનું અદ્ભુત સંગઠન પણ આંહીંથી જ ઘડાશે. અત્યાર સુધી એને મહાધનુર્ માહાલી વિષેની ચિંતા હતી. સિંહનાયક વિષેની ચિંતા હતી. વૈશાલી નગરીના અદ્ભુત સંગઠન વિષેની ચિંતા હતી. પણ આ વૈશા- લીની પ્રેરણામૂર્તિ સમાન આમ્રપાલીનુ ભવન જોયા પછી, એક નવી ચિ’તા પ્રગટી, આમ્રપાલી જ લિચ્છવીએની પ્રેરણા બની રહેશે. આમ્રપાલી જ મહાસંગઠનના દાર હશે. આમ્રપાલી જ પરાક્રમની હવા પ્રગટાવશે. આમ્રપાલી જ અનેક લિચ્છી વિરાધી રાજતંત્રોને શાંત કરી દેશે. મગધ એકલુ પડશે. લિચ્છવીઓને હાથે મગધ મારી ખાશે. વકાર મહાઅમાત્ય આ બધી વાતને વિચાર કરી રહ્યો હતો. ત્યાં પંચમ ઉપરતલના એક અદ્ભુત ખંડ એની દૃષ્ટિએ પડયો. આખા ખંડ પ્રકાશના પરાવર્તનમાં જાણે નાહી રહ્યો હતા. તેની ભીતામાં જડેલાં રત્નાની પ્રભા એવી એક સુંદર તેજછાયાની વેલ પ્રગટાવતી હતી કે આખા ખડ જાણે કાઈ સ્વર્ગીય વેલના પાઁમાં ઢંકાઈ ગયેલા દેખાતા હતા ! અને તેમાં ઠેર ઠેર રત્નપ્રભાના જ સુભગમિલનથી પુષ્પો ખીલ્યાં હાય તેવા દેખાવ નજરે પડતા હતા ! આંહીં. નવી નવાઈની વાત તો એ હતી કે સુવણુ દીપિકામાં કેવળ રત્નાનાં જૂથ પડયાં હતાં. અને તેનું સ્થિર, શાંત, અદ્ભુત તેજ આખા CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridwar<noinclude></noinclude> i6e0y4rfxrq6ps3lr5vtoccxklzj0dp પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૯૯ 104 74211 225626 2026-10-29T09:21:59Z Snehrashmi 2103 /* Not proofread */ 225626 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૮૫||આમ્રપાલી}}<hr>''' '''<hr>{{rh|આમ્રપાલી||૧૮૫}}<hr>'''</noinclude>________________ Digitized by Arya Samai Foundation Chennai and eGangotri વકારને પત્તો લાગે છે ખંડને પ્રકાશ આપી રહ્યું હતું. ૧૮૫ ત્યાં રત્નજડિત સુવર્ણના હિંડોળા ઉપર એક અદ્ભુત રમણીને બેઠેલી એણે જોઈ. વ કાર સમજી ગયા. તે સચેત થઈ ગયા. આમ્રપાલી આંહીં જ હતી. તે શ્રેષ્ઠીને આવતો જોઈને તરત એડી થઈ ગઈ. તેના હાથમાં એક સુંદર મૌક્તિકનું બનાવેલું કમળ હતુ. તેમાં સુગ’ધી તાંમુલ હતું. તે સહેજ શીષ નમાવી અભિવાદન કરીને આગળ વધી. ' પેલી દાસીએ બે હાથ જોડીને તેને કહ્યું : ‘તાલિપ્તિના રત્નશ્રેષ્ઠી !’ વકાર આગળ વધ્યા. તામ્રલિમિના જે રત્નશ્રેષ્ઠી પેાતાને મળવા આવવાના હતા તે આ છે, એમ આમ્રપાલી સમજી ગઈ. તેણે રત્નવ્યાપારી તરફ એક દૃષ્ટિ કરી. નેત્રસજ્ઞાયીજ પાસેના એક સુંદર ચંદનના બાજોઠ તેણે બતાવ્યા. વકાર તેના ઉપર એસી ગયા. k • શ્રેષ્ઠીજી ! કયાંથી તામ્રલિપ્તિથી આવે છે ? ’ ‘ હા, હું તામ્રલિમિનેા છું !’ આમ કયાં જશે ?’ વર્ષકારને હવે જવાબ દેવાની હિમ્મત આવી. પેાતાને કાઈ કળ શકયુ નથી, એ જાણીને એને પોતાના વેષ બરાબર જાળવવાના નિશ્ચય કરી લીધો. ( આમ હું જાઉં છું, શ્રાવસ્તી નગરી ! ત્યાં?' “ ત્યાં મૃગધર મહામંત્રીની કુલવધૂ વિશાખાના પ્રસાધનમાં એક રત્ન આપવાનું છે. એવુ રત્ન તામ્રલિપ્તિ સિવાય બીજે કયાંય મળે તેમ નથી. એટલે એના સ દેશવાહક આવ્યા હતા !' એવું કેવું રત્ન છે શ્રેષ્ઠોજી ? છે આંહીં ? તમારી સાથે છે?' વર્ષ કાર મહાઅમાત્યે કેડ ઉપર હાથ મૂકીને એક રત્ન કાઢ્યું. આમ્રપાલીએ કાઈ અદ્ભુત ચીજ જોવાની આશા રાખી હતી. પશુ CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Handar<noinclude></noinclude> 8qifczb5ismtpeosxls4dixxwadmp97 પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૨૦૦ 104 74212 225627 2026-10-29T09:22:23Z Snehrashmi 2103 /* Not proofread */ 225627 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૮૬||આમ્રપાલી}}<hr>''' '''<hr>{{rh|આમ્રપાલી||૧૮૬}}<hr>'''</noinclude>________________ ૧૮૬ Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri રત્નને જોતાં જ એ કાંઈક શંકામાં પડી ગઈ. આમ્રપાલી વકાર સમજી ગયા. પેાતાના વિષે જ આમ્રપાલીને 'કા પડી હાય તેમ જણાતું હતું. તેણે ધીમેથી કહ્યું: દેવી ! આ રત્નની કિમ્મત એમ જોવાથી ખબર પડે તેમ નથી. એને તમે તમારા લલાટ- બિંદુને સ્થાને મૂકી જીએ. એનુ સ્થાન ત્યાં છે !’ આમ્રપાલીએ રત્નને હાથમાં લીધું. ‘રત્ન રત્નમાં ફેર છે દેવી !' વકાર મધ્યે આ રત્ન તમે કુકસ સેથીની વચ્ચે મૂકી જુએ ! અને પછી એની શાભા નિહાળે !! આમ્રપાલીએ રત્નને પોતાના લલાટબિંદુ ઉપર ગાઠવ્યુ', સામે, તીથી ઘસીઘસીને સ્ફાટ્રિક નિર્મળ બનાવેલી તેજસ્વી આરસભીંત ઉપર એણે દિષ્ટ કરી. જેમ રજતના દષ્ણુમાં માનવનું હુઃ પ્રતિબિંબ પ્રગટે તેમ આ સ્ફાટિકનિર્મલ આરસભીંતમાં આમ્રપાલીનું રેખા—શુદ્ધ પ્રતિબિંબ દેખાયું ! પણ એ પ્રતિબિંબ જોતાં જ એના આશ્ચર્યના પાર રહ્યો નહિ! એણે એવાં રત્ના વિષે સાંભળ્યુ હતું કે જે શરીર ઉપર મૂકતાં પારદર્શક લાલ રંગ શરીરમાં જાણે પ્રવેશી જાય, અને એક અદ્ભુત શેભા પ્રગટાવે. આવાં પારદર્શક પોખરાજ ભૃગુતીમાં અને નાઁદા નદીની ખીણમાં થતાં એવી વાત એને કાને આવી હતી. પણ આ રત્ન કાઈ જુદી જ જાતનું હતુ. એણે એ સેંથીમાં મૂકયું અને એણે પહેરેલાં તમામ મૂલ્યવાન હીરામાણેક માવી, આ એક રત્નની પાસે, જાણે એક ખાટા શખ જેટલી કિમતનાં બની ગયાં ! કરી પણ ખરી વિશેષતા જૂદી જ હતી, એ એક જ રત્ન ત્યાં આવતાં આમ્રપાલીના આખા દેતી શાભા, અવર્ણનીય રંગછટા ધારણ રહી હતી ! જાણે એ પેાતે કાઈ તેજસમુદ્રમાં પ્રવેશી હાય, તેમ એના આખા દેહમાં અનેક ગૂંગાની તેજછાયા આવી ગઈ હતી. ધેલછા લગાડે. પ્લીની ‘પેરીપ્લસ ઓફ ધ રેડ સી ’ CC-0. In Public Domain. Gurukul Kangn Collection, Haridwar<noinclude></noinclude> s5pe4t8nau9newxmz5db0tmksl5cvtn સભ્યની ચર્ચા:Bruhpedia 3 74213 225629 2026-10-29T11:02:03Z Neriah 2990 Neriahએ [[સભ્યની ચર્ચા:Bruhpedia]]ને [[સભ્યની ચર્ચા:Estoppel]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Bruhpedia|Bruhpedia]]" to "[[Special:CentralAuth/Estoppel|Estoppel]]" 225629 wikitext text/x-wiki #REDIRECT [[સભ્યની ચર્ચા:Estoppel]] kxstnf961taa9j2ciu0ft7g7d997bgp