વિકિપીડિયા guwiki https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.2 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk વસ્ત્રાપુર તળાવ 0 22744 901062 897873 2026-05-20T04:18:28Z KartikMistry 10383 coordinates 901062 wikitext text/x-wiki {{માહિતીચોકઠું તળાવ | name = વસ્ત્રાપુર તળાવ | image = VASTRAPUR LAKE2, AHMEDABAD GUFRAN KHAN.jpg | caption = વસ્ત્રાપુર તળાવ, ૨૦૧૨ | location = વસ્ત્રાપુર, [[અમદાવાદ]], [[ગુજરાત]] | pushpin_map = India Gujarat | coordinates = {{coord|23.0384|72.5290|type:waterbody|display=inline}} | type = કૃત્રિમ | inflow = | outflow = | catchment = | basin_countries = ભારત | length = | width = | area = | depth = | max-depth = | volume = | residence_time = | shore = | elevation = | islands = | cities = [[અમદાવાદ]] }} {{maplink | type = shape-inverse | frame = yes | zoom = 16 | stroke-width = 1 | fill-opacity = 0.1 }} '''વસ્ત્રાપુર તળાવ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના મધ્ય ભાગમાં આવેલા [[અમદાવાદ જિલ્લો|અમદાવાદ જિલ્લા]]ના[[અમદાવાદ| અમદાવાદ શહેર]]માં વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલું એક તળાવ છે. ઇ.સ. ૨૦૦૨માં તળાવનું સમારકામ [[અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન]] દ્વારા કરવામાં આવ્યું હતું. તળાવની ફરતે ચાલવા-જોગિંગ કરવા માટેની માર્ગ (૬૦૦ મીટર), નાના બગીચા, બેસવા માટેના બાંકડાઓ તથા બાળકો માટે ચકડોળ અને રમવા માટેની અન્ય સુવિધાઓ છે. તળાવની બધી બાજુ રસ્તાઓ આવેલા છે, જેની બીજી બાજુએ શોપિંગ સેન્ટરો (બજાર) વિકાસ પામ્યાં છે. આજુબાજુમાં ખાણી-પીણીની પણ ઘણી રેકંડીઓ છે. તળાવ સંકુલમાં એક ઓપન એર થિયેટર પણ આવેલું છે. તળાવની નજીકમાં અમદાવાદ વન (જુનું નામ: આલ્ફા વન) નામનો મૉલ આવેલો છે. ૨૦૧૩માં વસ્ત્રાપુર તળાવનું નામકરણ 'ભક્ત કવિ નરસિંહ મહેતા સરોવર' તરીકે કરવામાં આવ્યું છે. તેમજ તળાવમાં [[નરસિંહ મહેતા]]ની પ્રતિમા મૂકવામાં આવી છે.<ref>{{cite news|url=http://deshgujarat.com/2013/02/25/vastrapur-lake-to-become-narsinh-mehta-sarovar/|title=Vastrapur Lake to become Narsinh Mehta Sarovar|date=૨૫ ફેબ્રુઆરી ૨૦૧૩|access-date=૯ માર્ચ ૨૦૧૬}}</ref> ૨૦૧૬માં તળાવ લગભગ સંપૂર્ણપણે સૂકાઇ ગયું હતું. લોકોએ મૃત માછલીઓને દૂર કરીને જીવિત માછલીઓને બચાવવા માટે તેમને અન્ય સ્થળોએ ખસેડી હતી.<ref>{{Cite web|url=http://cebudailynews.inquirer.net/92461/el-nino-dries-up-asia-as-la-nina-looms|title=El Niño dries up Asia as La Niña looms|last=AFP|date=૩૦ એપ્રિલ ૨૦૧૬|website=Cebu Daily News|language=en-US|access-date=૨ મે ૨૦૧૬}}</ref> સપ્ટેમ્બર ૨૦૧૯માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તળાવને નર્મદા નદીના પાણીથી ભરવાની યોજના બનાવી હતી.<ref>{{Cite web|last1=Kaushik|first1=Himanshu|title=Vastrapur lake gets Narmada water: AMC {{!}} Ahmedabad News - Times of India|url=https://timesofindia.indiatimes.com/city/ahmedabad/vastrapur-lake-gets-narmada-water/articleshow/71174989.cms|access-date=2019-09-18|website=The Times of India|language=en}}</ref> == છબીઓ == <gallery widths="150" heights="150"> ચિત્ર:Vastrapurlake.jpg|વસ્ત્રાપુર તળાવ ચિત્ર:Dry Vastrapur Lake.jpg|વસ્ત્રાપુર તળાવ, ૨૦૧૭ ચિત્ર:Bhakt Kavi Narsinh Mehta Sarovar.jpg|વસ્ત્રાપુર તળાવથી દેખાતો આજુબાજુનો વિસ્તાર, ૨૦૨૨ </gallery> == આ પણ જુઓ == * [[કાંકરિયા તળાવ]] * [[ચંડોળા તળાવ]] ==સંદર્ભ== {{Reflist}} {{અમદાવાદ શહેર}} {{અમદાવાદ સ્ટબ}} [[શ્રેણી:અમદાવાદ]] [[શ્રેણી:અમદાવાદનાં જોવાલાયક સ્થળો]] fdp53pzbka750e4dhcr02p4t8k27b24 સભ્યની ચર્ચા:JAY VIHAT MAA 3 75309 901060 875393 2026-05-19T18:45:05Z ~2026-30085-30 87381 /* Maa vihat */ નવો વિભાગ 901060 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=JAY VIHAT MAA}} -- [[:User:Dsvyas|ધવલ સુ. વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૫:૫૨, ૨૬ જુલાઇ ૨૦૧૬ (IST) Goddess VihatMeladi Goddess Vihat is an incarnation of the supreme goddess Parvati, distinguished by her twenty hands and her mount, a powerful male water buffalo. She wields multiple weapons and carries the bloodshed and skulls of demons. Once, there was a fearsome rakshasa named Amriya, known for his bravery and cruelty. After many years of intense penance, he received a boon from the Devas, granting him invincibility against all male beings, including kings and Devas. This boon caused great unease throughout the universe. In response, the Devas sought help from Mahadev, who convinced Goddess Parvati to incarnate as Vihat to defeat the demon. A fierce battle ensued between the Devas and the rakshasas. As the demons faced defeat, Amriya sought refuge in the body of a dead cow to escape death. However, Goddess Vijay, who revered the cow as sacred, was hesitant to act. Consequently, she manifested Goddess Meladi from her essence. Meladi, endowed with powers beyond universal constraints, extracted Amriya from the dead cow and defeated him with a single strike. As a result, in North Gujarat, the worship of VihatMeladi became prevalent, with numerous temples dedicated to this deity. Various communities in Gujarat, including the Vaghri, Rabari, and some Rajput groups, honor VihatMeladi through diverse rituals and practices. વિશેષ:પ્રદાન/2409:4041:2CBA:6526:72F7:37BA:CC6:86B7|2409:4041:2CBA:6526:72F7:37BA:CC6:86B7]] ૧૪:૩૧, ૭ જૂન ૨૦૨૨ (IST) == Maa vihat == Jay maa vihot [[વિશેષ:પ્રદાન/2405:201:6820:9887:4590:1F85:8AA3:1763|2405:201:6820:9887:4590:1F85:8AA3:1763]] ૧૭:૩૪, ૧૧ ડિસેમ્બર ૨૦૨૪ (IST) == Maa vihat == maa vihat [[વિશેષ:પ્રદાન/&#126;2026-30085-30|&#126;2026-30085-30]] ([[સભ્યની ચર્ચા:&#126;2026-30085-30|talk]]) ૦૦:૧૫, ૨૦ મે ૨૦૨૬ (IST) 9voivx3pu3ka06hil0pq0b141dveitd 901061 901060 2026-05-20T04:01:14Z KartikMistry 10383 [[Special:Contributions/~2026-30085-30|~2026-30085-30]] ([[User talk:~2026-30085-30|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:2405:201:6820:9887:4590:1F85:8AA3:1763|2405:201:6820:9887:4590:1F85:8AA3:1763]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. 875393 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=JAY VIHAT MAA}} -- [[:User:Dsvyas|ધવલ સુ. વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૫:૫૨, ૨૬ જુલાઇ ૨૦૧૬ (IST) Goddess VihatMeladi Goddess Vihat is an incarnation of the supreme goddess Parvati, distinguished by her twenty hands and her mount, a powerful male water buffalo. She wields multiple weapons and carries the bloodshed and skulls of demons. Once, there was a fearsome rakshasa named Amriya, known for his bravery and cruelty. After many years of intense penance, he received a boon from the Devas, granting him invincibility against all male beings, including kings and Devas. This boon caused great unease throughout the universe. In response, the Devas sought help from Mahadev, who convinced Goddess Parvati to incarnate as Vihat to defeat the demon. A fierce battle ensued between the Devas and the rakshasas. As the demons faced defeat, Amriya sought refuge in the body of a dead cow to escape death. However, Goddess Vijay, who revered the cow as sacred, was hesitant to act. Consequently, she manifested Goddess Meladi from her essence. Meladi, endowed with powers beyond universal constraints, extracted Amriya from the dead cow and defeated him with a single strike. As a result, in North Gujarat, the worship of VihatMeladi became prevalent, with numerous temples dedicated to this deity. Various communities in Gujarat, including the Vaghri, Rabari, and some Rajput groups, honor VihatMeladi through diverse rituals and practices. વિશેષ:પ્રદાન/2409:4041:2CBA:6526:72F7:37BA:CC6:86B7|2409:4041:2CBA:6526:72F7:37BA:CC6:86B7]] ૧૪:૩૧, ૭ જૂન ૨૦૨૨ (IST) == Maa vihat == Jay maa vihot [[વિશેષ:પ્રદાન/2405:201:6820:9887:4590:1F85:8AA3:1763|2405:201:6820:9887:4590:1F85:8AA3:1763]] ૧૭:૩૪, ૧૧ ડિસેમ્બર ૨૦૨૪ (IST) 20bqmy2o070rwotalsbiennvx21njcp સભ્યની ચર્ચા:Peterxy 3 151955 901063 890539 2026-05-20T10:40:29Z Neriah 62307 Neriahએ [[સભ્યની ચર્ચા:Peterxy12]]ને [[સભ્યની ચર્ચા:Peterxy]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Peterxy12|Peterxy12]]" to "[[Special:CentralAuth/Peterxy|Peterxy]]" 890539 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Peterxy12}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૮:૩૪, ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫ (IST) mpr7d1vpd539ok8778j5m8640elrokc સભ્યની ચર્ચા:Peterxy12 3 154518 901064 2026-05-20T10:40:29Z Neriah 62307 Neriahએ [[સભ્યની ચર્ચા:Peterxy12]]ને [[સભ્યની ચર્ચા:Peterxy]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Peterxy12|Peterxy12]]" to "[[Special:CentralAuth/Peterxy|Peterxy]]" 901064 wikitext text/x-wiki #REDIRECT [[સભ્યની ચર્ચા:Peterxy]] hc8bhbn1zlppr1xw60pqgy2ddvmg1sr