વિકિપીડિયા guwiki https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.3 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk સુઈગામ 0 29407 901121 881196 2026-05-23T04:37:12Z ~2026-30842-21 87442 /* જોવાલાયક સ્થળો */ 901121 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = સુઈગામ | state_name = ગુજરાત | district = વાવ-થરાદ | taluk_names = [[સુઈગામ તાલુકો | સુઈગામ]] |latd = 24.363445 | longd = 71.516012 | area_total = | population_total = ૭૩૫૩ | population_as_of = ૨૦૧૧ | population_total_cite = <ref>{{Cite web| url = http://www.censusindia.co.in/villages/suigam-population-banas-kantha-gujarat-507451 | title=Suigam Village Population, Caste - Vav Banaskantha, Gujarat - Census India| website = www.censusindia.co.in | language=en-US| access-date = 2018-08-04 | archive-date=2022-05-25| archive-url = https://web.archive.org/web/20220525064310/https://www.censusindia.co.in/villages/suigam-population-banas-kantha-gujarat-507451 | url-status = dead }}</ref> | population_density = | leader_title_1 = સરપંચ | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[માધ્યમિક શાળા]] અને [[ઉચ્ચતર માધ્યમિક શાળા]] કોલેજ, [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી, તાલુકા પંચાયત | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેતપેદાશ | blank_value_3 = [[જીરૂ]], [[બાજરી]], [[કઠોળ]], [[શાકભાજી]], [[ઘઉં]] | blank_title_4 = | blank_value_4 = }} '''સુઈગામ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં આવેલા [[વાવ-થરાદ જિલ્લો|વાવ-થરાદ જિલ્લા]]ના [[સુઈગામ તાલુકો|સુઈગામ તાલુકા]]માં આવેલું ગામ અને તાલુકા મથક છે. સુઈગામ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. == ઇતિહાસ == સુઇગામ પર પંચાજીના વંશજો રાજ કરતા હતા. પંચાજી [[વાવ, બનાસકાંઠા જિલ્લો|વાવ]]ના સાંગોજીના જુવાન પુત્ર હતા, જેમણે ૧૫૬૯ (સંવત ૧૬૨૫)માં સુઇગામની સ્થાપના કરી હતી. ગામનું નામ ત્યાં રહેતી સુઇ નામની ઝાંપડા હાકે ભરવાડ કોમ પરથી પડ્યું હતું. પંચાજીના એક વંશજ રાજસિંહજીએ [[રાડોસણ (તા. વાવ)|રાડોસણ]] અને તેના પાંચ ગામો આંજણા ચૌહાણ અને કુંભરકા અને અન્ય ગામો જાટ લોકો પાસેથી જીતીને રજવાડું સ્થાપ્યું હતું. ૧૮૧૯ના કચ્છના ધરતીકંપ પછી બધી જમીન ખારી બની ગઇ અને કૂવાઓ નકામા બની ગયા હતા.{{sfn | ''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha'' | 2015 |page=૩૪૮}} ૧૮૨૦ના દાયકામાં સુઇગામે બ્રિટિશરો જોડે સંધિ કરી અને તે બ્રિટિશ આરક્ષિત રાજ્ય બન્યું. બ્રિટિશ સમયમાં ગામ પર ઠાકોર ભૂપતસિંહ અને નાથાજીએ રાજ કર્યું હતું. સુઇગામ બોમ્બે પ્રેસિડેન્સીની [[પાલનપુર એજન્સી]] હેઠળ હતું,{{sfn|Chisholm|1911|p=785}} જે ૧૯૨૫માં બનાસકાંઠા એજન્સી બન્યું. ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી, બોમ્બે પ્રેસિડેન્સીને બોમ્બે સ્ટેટ નામ મળ્યું. જ્યારે ૧૯૬૦માં [[ગુજરાત]] રાજ્યની સ્થાપના થઇ ત્યારે તે [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા જિલ્લા]]<nowiki/>માં આવી ગયું.{{sfn | ''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha'' | 2015 |page=૩૩૬-૩૩૭}} ૨૦૧૩માં અલગ સુઈગામ તાલુકાની સ્થાપના થઇ અને ૨૦૨૫માં તેનો સમાવેશ વાવ-થરાદ જિલ્લામાં થયો. == ભૂગોળ == સુઇગામ [[કચ્છનું રણ|કચ્છના રણ]]થી {{convert|6|miles|km}} દૂર નાની ટેકરી પર વસેલું છે. આ ગામ રણથી પેલે પાર આવેલા પારકર જવા માટેનું શરૂઆતનું ગામ છે.{{sfn | ''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha'' | 2015 |page=૩૪૮}} ગામથી ૩૫થી ૪૦ કિ.મી. પર ભારતની સીમા પુરી થાય છે. એ જગ્યાએ સીમા સુરક્ષા દળની ચોકી આવેલ છે. આ વિસ્તારના જ [[રણછોડદાસ પગી]]એ પોતે આ વિસ્તારનાં ભોમીયા હોવાને કારણે યુદ્ધના સમયગાળા દરમ્યાન ભારતીય સેનાને કરેલ મદદને બિરદાવવા સીમા સુરક્ષા દળે આ સરહદીય ચોકીનું નામકરણ ''રણછોડ પગી ચોકી'' રાખવાનું નક્કી કરેલ છે.<ref name="db">[http://digitalimages.bhaskar.com/gujarat/epaperpdf/22012014/21AHMEDABAD%20CITY-PG1-0.PDF રણછોડ પગી વિષે દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલ લેખ]{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> == જોવાલાયક સ્થળો == અહીં રાજેશ્વર દાદાનું મંદિર, તળાવની પાળ પર રામજી મંદિર તેમજ હમીર ભારથી દાદાનું મંદિર , સુંવરસિંહ પરિવાર ના ભવાની માતાજી નું મોટું મંદિર તેમજ અહીં ઝાંપડા ભરવાડના માતાજી શક્તિધામ સુઇગામ મંદિર અને નકળંગ ભગવાનનું મંદિર આવેલ છે. == સંદર્ભ == === નોંઘ === {{Reflist}} === સંદર્ભ ગ્રંથો === * {{cite book|title=Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha|url=http://books.google.com/books?id=dLUBAAAAYAAJ|year=૧૮૮૦| ref={{sfnref |''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur and Mahi Kantha''| 2015}}|publisher=Government Central Press| pages=૩૩૬-૩૩૭, ૩૪૮}} * {{Cite EB1911|wstitle=Santalpur|volume=૨૨}} [[File:PD-icon.svg|10px]] આ લેખ {{cite book|title=Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha|url=http://books.google.com/books?id=dLUBAAAAYAAJ|year=૧૮૮૦|publisher=Government Central Press| pages=336-337, 348}} માં પ્રકાશિત અને પબ્લિક ડોમેઇનમાં રહેલ લખાણ ધરાવે છે. [[શ્રેણી:સુઈગામ તાલુકો]] [[શ્રેણી:ગુજરાતનાં તાલુકા મથકો]] sca1782s2m4qaq6z7bq6x6y96fei8z4 સીમા સડક સંગઠન 0 54578 901122 788379 2026-05-23T06:20:10Z ~2026-30897-82 87443 /* */ 901122 wikitext text/x-wiki [[ચિત્ર:If_Married_Divorce_Speed._Ladakh.jpg|thumbnail|right|BRO સીમા ઉપર ભારત ની આર્મી ખુબજ ખરાબ હાલત મા દિવસો પસાર કરી રહી છે જમવાના પૈસા પણ પગાર માંથી કાપવામાં આવે છે એમને આપેલા વાહન ની તોડ ફોડ નો ખર્ચો પણ એમણે જાતે કરવો પડે છે નેતા ઉધોગ પતિઓ ને બચાવવા મા 200 કરોડ સુધી વાપરી રહી છે જ્યારે બોર્ડર માટે કશું નઈ બજેટ તો ખૂબ મોટું ફાળવી નાખે છે પરંતુ ભ્રષ્ટાચાર ના લીધે એનો લાભ પહોંચતો નથી ]] '''સીમા સડક સંગઠન''' (Border Roads Organisation (BRO))<ref>{{Cite web |url=http://www.bro.nic.in/indexab.asp?lang=2 |title=BROનું અધિકૃત હિન્દી નામ |access-date=2013-11-28 |archive-date=2013-10-26 |archive-url=https://web.archive.org/web/20131026162934/http://bro.nic.in/indexab.asp?lang=2 |url-status=dead }}</ref> [[ભારત]]નાં સીમાવર્તી પ્રદેશોના રસ્તાઓની દેખરેખ અને સારસંભાળ રાખે છે. તેનો સંયુક્ત કર્મચારીગણ ‘સીમા સડક ઈજનેરી સેવા’ના ‘જનરલ રિઝર્વ એન્જીનિયર ફોર્સ’ (GREF)માંથી આવતા અધિકારીઓ અને [[ભારતીય થલસેના]]ની ‘ઈજનેર કોર’ના, મિલેટ્રી ઈજનેરી કોલેજ ખીડકી, પુણેથી બહાર પડતા સિવિલ ઈજનેરોનો બનેલો છે. ==ઇતિહાસ== સીમા સડક સંગઠનની સ્થાપના ૭ મે, ૧૯૬૦<ref name="gs">{{Cite web | url = http://www.globalsecurity.org/military/world/india/bro.htm | title = Border Roads Organisation | work = GlobalSecurity.org | publisher = GlobalSecurity.org | location = Alexandria, Virginia | access-date = 25 September 2010 }}</ref>ના રોજ [[ભારતના વડાપ્રધાન|વડાપ્રધાન]] [[જવાહરલાલ નેહરુ]]ના પ્રમુખપદે ‘સીમા સડક વિકાસ બોર્ડ’ રૂપે થઈ. આ સંગઠન મહાનિર્દેશક, સીમા સડક, જેઓ લેફ.જનરલનો હોદ્દો ધરાવતા હોય છે, નાં વડપણ હેઠળ કાર્ય કરે છે.<ref>{{cite web | url = http://www.bro.nic.in/indexab.asp?projectid=9&lang=1 | title = DG's Message | work = Border Roads Organisation | publisher = Border Roads Organisation | access-date = 20 May 2011 | archive-date = 26 મે 2011 | archive-url = https://web.archive.org/web/20110526153223/http://www.bro.nic.in/indexab.asp?projectid=9&lang=1 | url-status = dead }}</ref> {{india-road-stub}} ==સંદર્ભો== {{Reflist}} ==બાહ્ય કડીઓ== * {{Official website|http://www.bro.nic.in}} * [http://ifabr.gov.in Integrated Financial Advisor—Border Roads] {{Webarchive|url=https://web.archive.org/web/20110721155956/http://ifabr.gov.in/ |date=2011-07-21 }} [[શ્રેણી:ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગો]] bhupsc3tb84s0qsvwyv54hkffft8nsv માન્ચેસ્ટર સિટી ફૂટબૉલ ક્લબ 0 61751 901120 837464 2026-05-22T23:14:37Z ~2026-30809-81 87436 901120 wikitext text/x-wiki {{Infobox football club | clubname = માન્ચેસ્ટર સિટી | current = | image = | fullname = માન્ચેસ્ટર સિટી ફૂટબૉલ ક્લબ | nickname = સિટી, સ્કાય બ્લ્યુ | motto = Superbia in Proelia (Latin for: Pride in Battle) | founded = ૧૮૮૦ સેન્ટ માર્ક તરીકે <ref>{{cite book |last=James |first=Gary |title=Manchester City - The Complete Record |publisher=Breedon |location=Derby |year=2006 |isbn=1-85983-512-0}} p17</ref><br> ૧૮૯૪ માન્ચેસ્ટર સિટી તરીકે<ref name="atfive">{{cite book |last=Murray |first=Chris |title=Attitude Blue: Manchester City F.C. and P.L.C. |publisher=Blackwell Publishing |location=Manchester |year=2002 |isbn=0-9520520-9-1 |page=5}}</ref> | ground = [[સિટી ઓફ માન્ચેસ્ટર સ્ટેડિયમ]] <br />[[માન્ચેસ્ટર]] | capacity = ૪૭,૪૦૫<ref>{{cite web |url=http://www.premierleague.com/content/dam/premierleague/site-content/News/publications/handbooks/premier-league-handbook-2013-14.pdf |title=Premier League Handbook Season 2013/14 |format=PDF |access-date=17 August 2013 |work=[[Premier League]] |archive-date=31 જાન્યુઆરી 2016 |archive-url=https://web.archive.org/web/20160131132636/http://www.premierleague.com/content/dam/premierleague/site-content/News/publications/handbooks/premier-league-handbook-2013-14.pdf |url-status=dead }}</ref> | owner = સિટી ફૂટબૉલ ગ્રુપ | chairman = ખલ્દૂન અલ મુબારક | ceo = | manager = | league = [[પ્રીમિયર લીગ]] | season = | position = | website = http://www.mcfc.co.uk/ | pattern_la1 = _mancity2223h | pattern_b1 = _mancity2223h | pattern_ra1 = _mancity2223h | pattern_sh1 = _mancity2223h | pattern_so1 = _mancity2223hl | leftarm1 = 78BCFF | body1 = 78BCFF | rightarm1 = 78BCFF | shorts1 = FFFFFF | socks1 = 78BCFF | pattern_la2 = _mancity2223a | pattern_b2 = _mancity2223a | pattern_ra2 = _mancity2223a | pattern_sh2 = _mancity2223a | pattern_so2 = _mancity2223al | leftarm2 = FFFFFF | body2 = FFFFFF | rightarm2 = FFFFFF | shorts2 = FFFFFF | socks2 = FFFFFF | pattern_la3 = _mancity2223t | pattern_b3 = _mancity2223t | pattern_ra3 = _mancity2223t | pattern_sh3 = _mancity2223t | pattern_so3 = _mancity2223tl | leftarm3 = D3FE7A | body3 = D3FE7A | rightarm3 = D3FE7A | shorts3 = 384157 | socks3 = D3FE7A }} '''ਮੈਨਚੈਸਟਰ ਸਿਟੀ ਫੁੱਟਬਾਲ ਕਲੱਬ''', એક પ્રખ્યાત અંગ્રેજી ફૂટબોલ ક્લબ છે. આ [[માન્ચેસ્ટર]], [[ઇંગ્લેન્ડ]] સ્થિત છે. આ ક્લબ [[સિટી ઓફ માન્ચેસ્ટર સ્ટેડિયમ]], [[માન્ચેસ્ટર]] આધારિત છે, તેઓ પ્રીમિયર લીગમાં રમે છે. ૨૦૦૮ માં ક્લબ અબુ ધાબી ગ્રૂપ દ્વારા ખરીદવામાં આવી હતી,<ref>{{Cite news |title=Manchester City's new owners put national pride before profit |last=Montague |first=James |url=http://www.guardian.co.uk/football/2008/sep/01/manchestercity.premierleague1 |newspaper=The Guardian |date=1 September 2008 |access-date=2012-06-22}}</ref> અને તે વિશ્વમાં સૌથી ધનવાન ફૂટબોલ ક્લબ બની હતી.<ref>{{cite news |title=Deloitte money league: the world's top football teams and how much money they make |url=http://www.guardian.co.uk/news/datablog/2011/feb/10/deloitte-money-league-teams-manchester-spurs |newspaper=The Guardian |date=10 February 2011 |access-date=27 August 2011}}</ref> {{-}} {{stub}} == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == {{ sister | position = {{{position|}}} | project = commons | text = [[વિકિમીડિયા કૉમન્સ]] પર '''''[https://commons.wikimedia.org/wiki/Category:Manchester_City_FC?uselang=gu {{{2|{{{1|{{PAGENAME}}}}}}}}]''''' {{{alt-term|વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે}}}. }} * [http://www.mcfc.co.uk માન્ચેસ્ટર સિટી ફૂટબૉલ ક્લબના આધિકારિક વેબસાઇટ] * [http://www.bbc.com/sport/football/teams/manchester-city માન્ચેસ્ટર સિટી ફૂટબૉલ ક્લબ] બીબીસી પર * [https://www.facebook.com/mcfcofficial માન્ચેસ્ટર સિટી ફૂટબૉલ ક્લબ ફેસબુક] * [https://twitter.com/MCFC માન્ચેસ્ટર સિટી ફૂટબૉલ ક્લબ ટ્વિટર] * [http://www.scoreshelf.com/wmbb/en/Manchester_City માન્ચેસ્ટર સિટી ફૂટબૉલ ક્લબ] ScoreShelf.com પર [[શ્રેણી:ઇંગ્લેન્ડની ફૂટબોલ ક્લબ]] r446hwb1fe9lxtvvga7prbfp7oo0ium સભ્યની ચર્ચા:Mamkor 3 130221 901118 808697 2026-05-22T12:05:21Z QueerEcofeminist 38720 QueerEcofeministએ [[સભ્યની ચર્ચા:Rishu Shukla]]ને [[સભ્યની ચર્ચા:Mamkor]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Rishu Shukla|Rishu Shukla]]" to "[[Special:CentralAuth/Mamkor|Mamkor]]" 808697 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Rishu Shukla}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૯:૨૯, ૧૨ જાન્યુઆરી ૨૦૨૨ (IST) 68it0izau2nbafqiae96fx9tmrzaphx સભ્યની ચર્ચા:Rishu Shukla 3 154527 901119 2026-05-22T12:05:21Z QueerEcofeminist 38720 QueerEcofeministએ [[સભ્યની ચર્ચા:Rishu Shukla]]ને [[સભ્યની ચર્ચા:Mamkor]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Rishu Shukla|Rishu Shukla]]" to "[[Special:CentralAuth/Mamkor|Mamkor]]" 901119 wikitext text/x-wiki #REDIRECT [[સભ્યની ચર્ચા:Mamkor]] gfk7avxmkhg9r7ax3e8ekj1lx9ri037 સભ્યની ચર્ચા:PrabhatMalakiya 3 154528 901123 2026-05-23T11:19:52Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 901123 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=PrabhatMalakiya}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૬:૪૯, ૨૩ મે ૨૦૨૬ (IST) crzglwsjn3i52g91m8eg0a3agi2y815