વિકિપીડિયા
guwiki
https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.6
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિપીડિયા
વિકિપીડિયા ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
ત્રિયુગી નારાયણ (ઉત્તરાખંડ)
0
57346
901468
901465
2026-06-12T10:15:45Z
Dsvyas
561
ક્ષુલ્લક
901468
wikitext
text/x-wiki
[[ચિત્ર:Badrinath Vedavyasa.jpg|300px|thumbnail|right|ત્રિયુગી નારાયણ મંદિર]]
'''ત્રિયુગી નારાયણ''' ભગવાન વિષ્ણુનું એક પ્રાચીન વિશાળ મંદિર છે, જે ઉત્તરાખંડ રાજ્યના [[રુદ્રપ્રયાગ]] જિલ્લામાં આવેલું છે. ત્રિયુગી નારાયણ સોનપ્રયાગથી લગભગ ૧૨ કિમી અને કેદારનાથ મંદિરથી ૩૨ કિમી દૂર આવેલું છે. એક પૌરાણિક માન્યતા છે કે ભગવાન [[શિવ]] અને દેવી [[પાર્વતી]]ના લગ્ન અહીં થયા હતા, જેમાં ભગવાન બ્રહ્માએ મુખ્ય પુરોહિત તરીકે ભૂમિકા ભજવી હતી, ભગવાન વિષ્ણુએ માતા પાર્વતીના ભાઈ તરીકે અને અન્ય દેવતાઓએ સાક્ષી તરીકે ભૂમિકા ભજવી હતી.<ref name=vishnu>{{Cite web|url=http://www.indyahills.com/garhwal/temples/tm_uk_grh.htm|title=Places of worship: Vishnu Temple|access-date=2009-07-25|archive-date=2008-05-31|archive-url=https://web.archive.org/web/20080531120756/http://www.indyahills.com/garhwal/temples/tm_uk_grh.htm|url-status=dead}}</ref><ref name=trig>{{Cite web|url=http://rudraprayag.nic.in/Triyujinarayan.htm|title=Triyuginarayan|access-date=2009-07-25|publisher=National Informatic Centre|archive-date=2009-04-10|archive-url=https://web.archive.org/web/20090410072118/http://rudraprayag.nic.in/Triyujinarayan.htm|url-status=dead}}</ref>.
આ મંદિરને અખંડ ધુની મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે મંદિરની સામે એક હવન કુંડ સતત પ્રજ્વલિત રહ્યો છે. આ હવન કુંડનો અગ્નિ, દેવતાઓના મહાપ્રાણથી જીવંત હોવાનું માનવામાં આવે છે.<ref name="kedarnath">{{cite web|url=http://www.badrinath-kedarnath.gov.in/content-kedar.aspx?id=52|title=Temples Attached to Shri Kedarnath Temple|year=2006|publisher=Shri Badrinath Shri Kedarnth Temple Committee|access-date=2009-08-12}}</ref>.
આ મંદિરમાં આવતા ભક્તો સમૃદ્ધ અને સુખી જીવનની આશા સાથે આ હવન કુંડમાં કાષ્ટ (લાકડાં) અર્પણ કરે છે. ત્રિયુગીનારાયણ મંદિરના મુખ્ય ઉપાસક જમલોકી બ્રાહ્મણો પણ છે.
મંદિરનું પ્રાંગણ એક પ્રવાહનો સ્રોત પણ છે, જે નજીકમાં સ્થિત ચાર પવિત્ર સ્નાન કુંડને પાણી આપે છે. અહિં નારાયણની નાભિમાંથી જળ નીકળીને આસપાસ આવેલા ચાર કુંડમાં જાયછે. આ કુંડ બ્રહ્મકુંડ, રુદ્રકુંડ, વિષ્ણુકુંડ અને સરસ્વતીકુંડના નામથી ઓળખાય છે.<ref>{{Cite web|last=|date=|title=Triyuginarayan Temple - Shiva Parvati Marriage Place|url=https://musafirresort.in/triyuginarayan-temple/|url-status=live|access-date=2026-06-11|website=Musafir Resort|language=en-US}}</ref>
== સંદર્ભો ==
{{reflist}}
[[શ્રેણી:ઉત્તરાખંડ]]
[[શ્રેણી:ધાર્મિક સ્થળો]]
ld8xw2mfzowgedcu4o2q6ouuk4kdsle
સભ્યની ચર્ચા:પટેલ ખીમજીભાઈ સવજીભાઈ
3
154564
901466
2026-06-11T12:01:43Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
901466
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=પટેલ ખીમજીભાઈ સવજીભાઈ}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૭:૩૧, ૧૧ જૂન ૨૦૨૬ (IST)
9lbr0t6ix75ebtwqgq2s2yrx27c14bk
સભ્યની ચર્ચા:કવાભાઇ કટોસણા
3
154565
901467
2026-06-12T07:47:36Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
901467
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=કવાભાઇ કટોસણા}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૩:૧૭, ૧૨ જૂન ૨૦૨૬ (IST)
l7rrvfnu35xprdpc7ut2ij88eiexqv2