વિકિપીડિયા guwiki https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.16 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk દાહોદ જિલ્લો 0 4600 904505 843805 2026-08-24T07:33:32Z ~2026-46336-75 88772 👍 904505 wikitext text/x-wiki {{Infobox settlement | name = દાહોદ જિલ્લો | native_name = | native_name_lang = | other_name = | nickname = | settlement_type = જિલ્લો | image_skyline = | image_alt = | image_caption = | image_map = Dahod in Gujarat (India).svg | map_caption = ગુજરાતમાં દાહોદ જિલ્લાનું સ્થાન | subdivision_type = દેશ | subdivision_name = {{flag|ભારત}} | subdivision_type1 = રાજ્ય | subdivision_name1 = [[ગુજરાત]] | established_title = <!-- Established --> | established_date = | founder = | named_for = | seat_type = મુખ્યમથક | seat = [[દાહોદ]] | government_type = | governing_body = | leader_title = | subdivision_type3 = | subdivision_name3 = | leader_name = | unit_pref = Metric | area_footnotes = | area_rank = | area_total_km2 = | elevation_footnotes = | elevation_m = | population_total = 2126558 | population_as_of = ૨૦૧૧<ref name=districtcensus>{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | access-date = ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧ | year = ૨૦૧૧ | publisher = Census2011.co.in}}</ref> | population_rank = | population_density_km2 = 359 | population_demonym = | population_footnotes = | demographics_type1 = | demographics1_title1 = | demographics1_info1 = | timezone1 = ભારતીય માનક સમય | utc_offset1 = +૫:૩૦ | postal_code_type = <!-- [[Postal Index Number|PIN]] --> | postal_code = | registration_plate = | website = | footnotes = }} [[File:Jilla Panchayat Bhawan Dahod.jpg|thumb|દાહોદ જિલ્લા પંચાયત ભવન]] '''દાહોદ જિલ્લો''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યની પૂર્વ તરફે આવેલો જિલ્લો છે. દાહોદ જિલ્લાનું મુખ્ય મથક [[દાહોદ]] છે. ગુજરાત રાજયની પૂર્વ સરહદ પર આવેલા [[પંચમહાલ જિલ્લો|પંચમહાલ જિલ્લા]]માંથી વિભાજન કરીને ર ઓક્ટોબર ૧૯૯૭થી દાહોદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો હતો. દાહોદને ''ગુજરાતનો પૂર્વ દરવાજો'' કહેવાય છે. આ જિલ્લામાં મુખ્યત્વે[[મકાઈ| મકાઈ]], [[ચણા]], [[અડદ]] તેમ જ અન્ય શાકભાજીના પાક લેવામાં આવે છે. આરોગ્ય ક્ષેત્રે દાહોદ ખાતે આવેલી સીવીલ હોસ્પીટલ ઉપરાંત ૧ર સામુહિક આરોગ્ય કેન્દ્રો (રેફરલ હેલ્થ સેન્ટર), ૬૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (પ્રાયમરી હેલ્થ સેન્ટર), ૩૩૨ પેટા આરોગ્ય કેન્દ્રો તેમ જ ર,૪૭૩ આંગણવાડીઓ વગેરે આ જિલ્લામાં ઉપલબ્ધ છે. == ભૂગોળ == દાહોદ જિલ્લો ગુજરાતની સરહદ પર, [[રાજસ્થાન]] અને [[મધ્ય પ્રદેશ]] એમ બે રાજ્યોને અડીને આવેલો છે. જિલ્લાની મોટાભાગની જમીન ડુંગરાળ અને પથરાળ છે તેમ જ ખેતી પણ ચોમાસા પર આધારીત છે. જિલ્લાનું ભૌગોલીક સ્થાન ૭૩.૪પ થી ૭૪.૩૦ અક્ષાંશ અને રર.૩૦ થી ર૩.૩૦ રેખાંશ વચ્ચે આવેલું છે. જિલ્લાનું કુલ ક્ષેત્રફળ ૩,૮ર,૦૪,ર૦૪ હેકટર છે. આબોહવા ગરમ છે. જમીન ઢોળાવવાળી, ડુંગરાળ અને હલકા પ્રકારની છે. આ જિલ્લાની નદીઓમાં ચિબોટા નદી, દુધમતી નદી, [[પાનમ નદી]], માછણ નદી, [[હડફ નદી]], કાળી નદી, ખાન નદીનો સમાવેશ થાય છે. == વસ્તી == દાહોદ જિલ્લાના કુલ ગામોની સંખ્યા ૬૯૬ છે. આ જિલ્લાની કુલ વસ્તી ગણતરી (ઇ. સ. ર૦૧૧ મુજબ) ૨૧,૨૬,૫૫૮ જેટલી થાય છે.<ref name=districtcensus /> આ પૈકી અનુસુચિત જનજાતી એટલે કે [[આદિવાસી]]ઓની વસ્તી ૧૧,૮ર,પ૦૯ તેમ જ અનુસુચિત જાતિની વસ્તી ૩ર,૮૮૪ જયારે અન્ય વસ્તી ૪,૧૮,૯૮૦ છે. આ જિલ્લામાં ૭ર.ર૮% આદિજાતી વસ્તી હોવાને લીધે આદિજાતી વસ્તી ધરાવતો પછાત જિલ્લો છે. દાહોદ જિલ્લાનો [[લીમખેડા તાલુકો]] સૌથી પછાત તાલુકા તરીકે રાજયમાં બીજા ક્રમે આવે છે, જે તાલુકામાં આવેલાં ગામો પૈકી ર૬ ગામો રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ યોગ્ય વિકાસ થાય તે હેતુથી દત્તક લીધેલ છે. આ જિલ્લામાં ગ્રામ્ય વસ્તી ૧૪.૮૦ લાખ અને શહેરી વસ્તી ૧.પ૬ લાખ છે. વસ્તીનો ગીચતા દર પ્રતિ ચોરસ કી. મી. દીઠ ૩પ૯ જેટલો છે. સાક્ષરતાનું પ્રમાણ ૪પ.૪૬ ટકા જેટલું છે. == તાલુકાઓ == દાહોદ જિલ્લામાં કુલ ૧૧ તાલુકાઓ આવેલા છે. * [[ગરબાડા તાલુકો|ગરબાડા]] * [[ઝાલોદ તાલુકો|ઝાલોદ]] * ગોવિંદ ગુરુ લીમડી * [[દાહોદ તાલુકો|દાહોદ]] * [[દેવગઢબારિયા તાલુકો|દેવગઢબારિયા]] * [[ધાનપુર તાલુકો|ધાનપુર]] * [[ફતેપુરા તાલુકો|ફતેપુરા]] * સુખસર * [[લીમખેડા તાલુકો|લીમખેડા]] * [[સંજેલી તાલુકો|સંજેલી]] * [[સીંગવડ તાલુકો|સીંગવડ]] == રાજકારણ == === વિધાન સભા બેઠકો === {{transcluded section|source=ગુજરાત વિધાનસભા}} {{#section:ગુજરાત વિધાનસભા|શીર્ષક}} {{#section:ગુજરાત વિધાનસભા|દાહોદ જિલ્લો}} |} == આ પણ જુઓ == * [[રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય]] == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == {{commons category|Dahod district|દાહોદ જિલ્લા}} * [https://dahoddp.gujarat.gov.in/gu/home દાહોદ જિલ્લા પંચાયતની વેબસાઇટ] {{Webarchive|url=https://web.archive.org/web/20200615135403/https://dahoddp.gujarat.gov.in/gu/home |date=2020-06-15 }} {{ગુજરાતના જિલ્લાઓ}} [[શ્રેણી:ગુજરાતના જિલ્લાઓ]] 52jkgiuagwt90ggtuitwqmcvsilbuwq 904510 904505 2026-08-24T11:12:58Z Dsvyas 561 [[Special:Contributions/~2026-46336-75|~2026-46336-75]] ([[User talk:~2026-46336-75|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikMistry]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. 843805 wikitext text/x-wiki {{Infobox settlement | name = દાહોદ જિલ્લો | native_name = | native_name_lang = | other_name = | nickname = | settlement_type = જિલ્લો | image_skyline = | image_alt = | image_caption = | image_map = Dahod in Gujarat (India).svg | map_caption = ગુજરાતમાં દાહોદ જિલ્લાનું સ્થાન | subdivision_type = દેશ | subdivision_name = {{flag|ભારત}} | subdivision_type1 = રાજ્ય | subdivision_name1 = [[ગુજરાત]] | established_title = <!-- Established --> | established_date = | founder = | named_for = | seat_type = મુખ્યમથક | seat = [[દાહોદ]] | government_type = | governing_body = | leader_title = | subdivision_type3 = | subdivision_name3 = | leader_name = | unit_pref = Metric | area_footnotes = | area_rank = | area_total_km2 = | elevation_footnotes = | elevation_m = | population_total = 2126558 | population_as_of = ૨૦૧૧<ref name=districtcensus>{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | access-date = ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧ | year = ૨૦૧૧ | publisher = Census2011.co.in}}</ref> | population_rank = | population_density_km2 = 359 | population_demonym = | population_footnotes = | demographics_type1 = | demographics1_title1 = | demographics1_info1 = | timezone1 = ભારતીય માનક સમય | utc_offset1 = +૫:૩૦ | postal_code_type = <!-- [[Postal Index Number|PIN]] --> | postal_code = | registration_plate = | website = | footnotes = }} [[File:Jilla Panchayat Bhawan Dahod.jpg|thumb|દાહોદ જિલ્લા પંચાયત ભવન]] '''દાહોદ જિલ્લો''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યની પૂર્વ તરફે આવેલો જિલ્લો છે. દાહોદ જિલ્લાનું મુખ્ય મથક [[દાહોદ]] છે. ગુજરાત રાજયની પૂર્વ સરહદ પર આવેલા [[પંચમહાલ જિલ્લો|પંચમહાલ જિલ્લા]]માંથી વિભાજન કરીને ર ઓક્ટોબર ૧૯૯૭થી દાહોદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો હતો. દાહોદને ''ગુજરાતનો પૂર્વ દરવાજો'' કહેવાય છે. આ જિલ્લામાં મુખ્યત્વે[[મકાઈ| મકાઈ]], [[ચણા]], [[અડદ]] તેમ જ અન્ય શાકભાજીના પાક લેવામાં આવે છે. આરોગ્ય ક્ષેત્રે દાહોદ ખાતે આવેલી સીવીલ હોસ્પીટલ ઉપરાંત ૧ર સામુહિક આરોગ્ય કેન્દ્રો (રેફરલ હેલ્થ સેન્ટર), ૬૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (પ્રાયમરી હેલ્થ સેન્ટર), ૩૩૨ પેટા આરોગ્ય કેન્દ્રો તેમ જ ર,૪૭૩ આંગણવાડીઓ વગેરે આ જિલ્લામાં ઉપલબ્ધ છે. == ભૂગોળ == દાહોદ જિલ્લો ગુજરાતની સરહદ પર, [[રાજસ્થાન]] અને [[મધ્ય પ્રદેશ]] એમ બે રાજ્યોને અડીને આવેલો છે. જિલ્લાની મોટાભાગની જમીન ડુંગરાળ અને પથરાળ છે તેમ જ ખેતી પણ ચોમાસા પર આધારીત છે. જિલ્લાનું ભૌગોલીક સ્થાન ૭૩.૪પ થી ૭૪.૩૦ અક્ષાંશ અને રર.૩૦ થી ર૩.૩૦ રેખાંશ વચ્ચે આવેલું છે. જિલ્લાનું કુલ ક્ષેત્રફળ ૩,૮ર,૦૪,ર૦૪ હેકટર છે. આબોહવા ગરમ છે. જમીન ઢોળાવવાળી, ડુંગરાળ અને હલકા પ્રકારની છે. આ જિલ્લાની નદીઓમાં ચિબોટા નદી, દુધમતી નદી, [[પાનમ નદી]], માછણ નદી, [[હડફ નદી]], કાળી નદી, ખાન નદીનો સમાવેશ થાય છે. == વસ્તી == દાહોદ જિલ્લાના કુલ ગામોની સંખ્યા ૬૯૬ છે. આ જિલ્લાની કુલ વસ્તી ગણતરી (ઇ. સ. ર૦૧૧ મુજબ) ૨૧,૨૬,૫૫૮ જેટલી થાય છે.<ref name=districtcensus /> આ પૈકી અનુસુચિત જનજાતી એટલે કે [[આદિવાસી]]ઓની વસ્તી ૧૧,૮ર,પ૦૯ તેમ જ અનુસુચિત જાતિની વસ્તી ૩ર,૮૮૪ જયારે અન્ય વસ્તી ૪,૧૮,૯૮૦ છે. આ જિલ્લામાં ૭ર.ર૮% આદિજાતી વસ્તી હોવાને લીધે આદિજાતી વસ્તી ધરાવતો પછાત જિલ્લો છે. દાહોદ જિલ્લાનો [[લીમખેડા તાલુકો]] સૌથી પછાત તાલુકા તરીકે રાજયમાં બીજા ક્રમે આવે છે, જે તાલુકામાં આવેલાં ગામો પૈકી ર૬ ગામો રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ યોગ્ય વિકાસ થાય તે હેતુથી દત્તક લીધેલ છે. આ જિલ્લામાં ગ્રામ્ય વસ્તી ૧૪.૮૦ લાખ અને શહેરી વસ્તી ૧.પ૬ લાખ છે. વસ્તીનો ગીચતા દર પ્રતિ ચોરસ કી. મી. દીઠ ૩પ૯ જેટલો છે. સાક્ષરતાનું પ્રમાણ ૪પ.૪૬ ટકા જેટલું છે. == તાલુકાઓ == દાહોદ જિલ્લામાં કુલ ૯ તાલુકાઓ આવેલા છે. * [[ગરબાડા તાલુકો|ગરબાડા]] * [[ઝાલોદ તાલુકો|ઝાલોદ]] * [[દાહોદ તાલુકો|દાહોદ]] * [[દેવગઢબારિયા તાલુકો|દેવગઢબારિયા]] * [[ધાનપુર તાલુકો|ધાનપુર]] * [[ફતેપુરા તાલુકો|ફતેપુરા]] * [[લીમખેડા તાલુકો|લીમખેડા]] * [[સંજેલી તાલુકો|સંજેલી]] * [[સીંગવડ તાલુકો|સીંગવડ]]<ref>{{Cite news|url=http://deshgujarat.com/2017/04/19/singvad-becomes-latest-taluka-in-gujarat/|title=Singvad becomes latest taluka in Gujarat|date=2017-04-19|newspaper=DeshGujarat|language=en-US|access-date=2018-09-25}}</ref> == રાજકારણ == === વિધાન સભા બેઠકો === {{transcluded section|source=ગુજરાત વિધાનસભા}} {{#section:ગુજરાત વિધાનસભા|શીર્ષક}} {{#section:ગુજરાત વિધાનસભા|દાહોદ જિલ્લો}} |} == આ પણ જુઓ == * [[રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય]] == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == {{commons category|Dahod district|દાહોદ જિલ્લા}} * [https://dahoddp.gujarat.gov.in/gu/home દાહોદ જિલ્લા પંચાયતની વેબસાઇટ] {{Webarchive|url=https://web.archive.org/web/20200615135403/https://dahoddp.gujarat.gov.in/gu/home |date=2020-06-15 }} {{ગુજરાતના જિલ્લાઓ}} [[શ્રેણી:ગુજરાતના જિલ્લાઓ]] n1p58tnzop7ei46jc2sq2n70w107fip સભ્ય:કવિ પાર્થ બાપુ હરિયાણી 2 131111 904508 904486 2026-08-24T11:11:37Z Dsvyas 561 આ તમારા વિષે પાનું છે, અહીં માહિતી તમે પહેલો પુરુષ એકવચનમાં જ આપી શકો 904508 wikitext text/x-wiki મારું નામ: કવિ પાર્થ બાપુ હરિયાણી મારો વ્યવસાય: કવિ/વક્તા/સાહિત્યકાર મારો જન્મ:- ૧૭/૫/૨૦૦૦ મારું જન્મસ્થળ:- મહુવા મારું ઉપનામ :- કવિ મધુપ રહે:- ગામ-સુણા,તા-મહુવા,જી-ભાવનગર,ગુજરાત. મારો પરિચય :- હું ચારણી સાહિત્ય અને વ્રજશૈલીનો કવિ, સાહિત્યકાર અને જાણીતો કવિ વક્તા છું. હું ચારણી સાહિત્ય અને વ્રજભાષાનો કવિ છું. મારા દ્વારા લખાયેલા "અનિલવંદના(કાવ્યસંગ્રહ)", "હલ્દી તણે મેદાન(અપ્રકાશિત)" ,"આધ્યાત્મ કુન્ડળયા", "શક્તિ ચાલિસા", "કૃષ્ણ કવિતાવલી" , "ભક્તિ પ્રબોધ", વગેરે ભક્તિ અને આધ્યાત્મ સાહિત્ય છંદો,‌ભજનો અને પદો. તથા મારી વિશેષ શૈલીમાંરામાયણ કથા આધારીત "શ્રી રાઘવ જશ પ્રકાશ" નામના રામાયણ ગ્રંથનું લેખન કાર્ય કરી રહ્યો છું. sc0q3uvhhsyp6f3q0kienhbms83v54q સભ્યની ચર્ચા:Chauhan Vijaybhai devahibhai 3 154940 904500 903459 2026-08-23T19:31:12Z Chauhan Vijaybhai devahibhai 88542 /* */ નામ fir 904500 wikitext text/x-wiki {{User page}} '''Chauhan VaghaBhai devasibhai''' નમસ્કાર, મારું નામ '''Chauhan VaghaBhai devasibhai''' છે. હું [[TempleHistory.in]] સાથે જોડાયેલો છું અને ગુજરાતના ધાર્મિક, સાંસ્કૃતિક તથા ઐતિહાસિક વારસા અંગે માહિતી એકત્રિત કરીને તેને લોકો સુધી પહોંચાડવામાં રસ ધરાવું છું. == TempleHistory.in == '''TempleHistory.in''' ગુજરાતી તથા અંગ્રેજી ભાષામાં મંદિરો, ધાર્મિક સ્થળો, તેમની સાથે જોડાયેલી પરંપરાઓ અને ઇતિહાસ અંગે માહિતી પ્રકાશિત કરતી વેબસાઇટ છે. વેબસાઇટ પર વિવિધ મંદિરો અને ધાર્મિક સ્થળો વિશે ઇતિહાસ, પૌરાણિક માન્યતાઓ, સ્થાનિક લોકવાયકા, મૌખિક પરંપરાઓ, મંદિર સુધી પહોંચવાની માહિતી અને અન્ય ઉપયોગી વિગતો રજૂ કરવામાં આવે છે. * [https://templehistory.in/ TempleHistory.in] == ગીર સોમનાથ વિસ્તારનું કાર્ય == ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા ગીર સોમનાથ જિલ્લાના નાના-મોટા ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો ધરાવતા સ્થળો અંગે માહિતી એકત્રિત કરીને તેને લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કરવામાં આવે છે. આ કાર્ય અંતર્ગત ગીર સોમનાથ વિસ્તારનાં હિન્દુ મંદિરો, ધાર્મિક સ્થળો, તીર્થસ્થળો, સ્થાનિક સાંસ્કૃતિક પરંપરાઓ તથા તેમની સાથે જોડાયેલી દંતકથાઓ અને લોકવાયકાઓ અંગે માહિતી એકત્રિત કરવામાં આવે છે. આ વિસ્તારમાં સ્થાનિક લોકોમાં મૌખિક રીતે પેઢી દર પેઢી સાંભળવા મળતી વિવિધ લોકવાયકાઓ અને પરંપરાગત માન્યતાઓને લેખના સ્વરૂપમાં રજૂ કરીને વાચકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. == લોકવાયકા અને મૌખિક પરંપરાનું દસ્તાવેજીકરણ == ગીર સોમનાથ વિસ્તારનાં અનેક ધાર્મિક સ્થળો સાથે સ્થાનિક લોકોમાં વિવિધ દંતકથાઓ, લોકવાયકાઓ અને પરંપરાગત માન્યતાઓ પ્રચલિત છે. આવી મૌખિક પરંપરાઓ સ્થાનિક સમાજની ધાર્મિક આસ્થા, સાંસ્કૃતિક ઓળખ અને સામૂહિક સ્મૃતિ સાથે જોડાયેલી હોઈ શકે છે. આવી માહિતીને લેખિત અને ડિજિટલ સ્વરૂપમાં રજૂ કરીને ભવિષ્યની પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. લોકવાયકા અને પરંપરાગત માન્યતાઓને સ્થાનિક માન્યતા તરીકે રજૂ કરવામાં આવે છે અને તેને પ્રમાણિત ઐતિહાસિક તથ્ય તરીકે રજૂ કરવાનો હેતુ નથી. == માહિતી લોકો સુધી પહોંચાડવાનો હેતુ == ગીર સોમનાથ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અનેક નાના-મોટા ધાર્મિક તથા સાંસ્કૃતિક સ્થળો વિશેની માહિતી ઘણી વખત સ્થાનિક સ્તરે જ જાણીતી હોય છે. આવા સ્થળો, તેમની સાથે જોડાયેલી લોકવાયકાઓ, પરંપરાઓ અને ઉપલબ્ધ ઐતિહાસિક માહિતીને લેખ સ્વરૂપે રજૂ કરીને તેને વ્યાપક વાચકવર્ગ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ કાર્યનો હેતુ સ્થાનિક ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસા અંગેની માહિતીને ડિજિટલ સ્વરૂપે દસ્તાવેજીકૃત કરવો અને લોકો માટે તેને સરળતાથી ઉપલબ્ધ બનાવવાનો છે. == TempleHistory.in પરના મુખ્ય વિષયો == * મંદિર ઇતિહાસ * ધાર્મિક સ્થળોની માહિતી * પૌરાણિક માન્યતાઓ * સ્થાનિક લોકવાયકા * મૌખિક પરંપરાઓ * સાંસ્કૃતિક વારસો * ઐતિહાસિક સ્થળોની માહિતી * મંદિર સુધી પહોંચવાની માહિતી * દર્શન અને આરતીની માહિતી * ગુજરાતના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાની માહિતી == બાહ્ય કડીઓ == * [https://templehistory.in/ TempleHistory.in] buxqktz8k6fuf2ug579c95lqdhcmw7v 904501 904500 2026-08-23T19:31:39Z Chauhan Vijaybhai devahibhai 88542 /* TempleHistory.in */ New 904501 wikitext text/x-wiki {{User page}} '''Chauhan VaghaBhai devasibhai''' નમસ્કાર, મારું નામ '''Chauhan VaghaBhai devasibhai''' છે. હું [[TempleHistory.in]] સાથે જોડાયેલો છું અને ગુજરાતના ધાર્મિક, સાંસ્કૃતિક તથા ઐતિહાસિક વારસા અંગે માહિતી એકત્રિત કરીને તેને લોકો સુધી પહોંચાડવામાં રસ ધરાવું છું. == TempleHistory.in == '''TempleHistory.in''' ગુજરાતી તથા ભાષામાં મંદિરો, ધાર્મિક સ્થળો, તેમની સાથે જોડાયેલી પરંપરાઓ અને ઇતિહાસ અંગે માહિતી પ્રકાશિત કરતી વેબસાઇટ છે. વેબસાઇટ પર વિવિધ મંદિરો અને ધાર્મિક સ્થળો વિશે ઇતિહાસ, પૌરાણિક માન્યતાઓ, સ્થાનિક લોકવાયકા, મૌખિક પરંપરાઓ, મંદિર સુધી પહોંચવાની માહિતી અને અન્ય ઉપયોગી વિગતો રજૂ કરવામાં આવે છે. * [https://templehistory.in/ TempleHistory.in] == ગીર સોમનાથ વિસ્તારનું કાર્ય == ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા ગીર સોમનાથ જિલ્લાના નાના-મોટા ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો ધરાવતા સ્થળો અંગે માહિતી એકત્રિત કરીને તેને લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કરવામાં આવે છે. આ કાર્ય અંતર્ગત ગીર સોમનાથ વિસ્તારનાં હિન્દુ મંદિરો, ધાર્મિક સ્થળો, તીર્થસ્થળો, સ્થાનિક સાંસ્કૃતિક પરંપરાઓ તથા તેમની સાથે જોડાયેલી દંતકથાઓ અને લોકવાયકાઓ અંગે માહિતી એકત્રિત કરવામાં આવે છે. આ વિસ્તારમાં સ્થાનિક લોકોમાં મૌખિક રીતે પેઢી દર પેઢી સાંભળવા મળતી વિવિધ લોકવાયકાઓ અને પરંપરાગત માન્યતાઓને લેખના સ્વરૂપમાં રજૂ કરીને વાચકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. == લોકવાયકા અને મૌખિક પરંપરાનું દસ્તાવેજીકરણ == ગીર સોમનાથ વિસ્તારનાં અનેક ધાર્મિક સ્થળો સાથે સ્થાનિક લોકોમાં વિવિધ દંતકથાઓ, લોકવાયકાઓ અને પરંપરાગત માન્યતાઓ પ્રચલિત છે. આવી મૌખિક પરંપરાઓ સ્થાનિક સમાજની ધાર્મિક આસ્થા, સાંસ્કૃતિક ઓળખ અને સામૂહિક સ્મૃતિ સાથે જોડાયેલી હોઈ શકે છે. આવી માહિતીને લેખિત અને ડિજિટલ સ્વરૂપમાં રજૂ કરીને ભવિષ્યની પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. લોકવાયકા અને પરંપરાગત માન્યતાઓને સ્થાનિક માન્યતા તરીકે રજૂ કરવામાં આવે છે અને તેને પ્રમાણિત ઐતિહાસિક તથ્ય તરીકે રજૂ કરવાનો હેતુ નથી. == માહિતી લોકો સુધી પહોંચાડવાનો હેતુ == ગીર સોમનાથ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અનેક નાના-મોટા ધાર્મિક તથા સાંસ્કૃતિક સ્થળો વિશેની માહિતી ઘણી વખત સ્થાનિક સ્તરે જ જાણીતી હોય છે. આવા સ્થળો, તેમની સાથે જોડાયેલી લોકવાયકાઓ, પરંપરાઓ અને ઉપલબ્ધ ઐતિહાસિક માહિતીને લેખ સ્વરૂપે રજૂ કરીને તેને વ્યાપક વાચકવર્ગ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ કાર્યનો હેતુ સ્થાનિક ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસા અંગેની માહિતીને ડિજિટલ સ્વરૂપે દસ્તાવેજીકૃત કરવો અને લોકો માટે તેને સરળતાથી ઉપલબ્ધ બનાવવાનો છે. == TempleHistory.in પરના મુખ્ય વિષયો == * મંદિર ઇતિહાસ * ધાર્મિક સ્થળોની માહિતી * પૌરાણિક માન્યતાઓ * સ્થાનિક લોકવાયકા * મૌખિક પરંપરાઓ * સાંસ્કૃતિક વારસો * ઐતિહાસિક સ્થળોની માહિતી * મંદિર સુધી પહોંચવાની માહિતી * દર્શન અને આરતીની માહિતી * ગુજરાતના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાની માહિતી == બાહ્ય કડીઓ == * [https://templehistory.in/ TempleHistory.in] g0oif77o6of6mq8xz09hx0v12tpv154 904509 904501 2026-08-24T11:12:48Z Dsvyas 561 [[Special:Contributions/Chauhan Vijaybhai devahibhai|Chauhan Vijaybhai devahibhai]] ([[User talk:Chauhan Vijaybhai devahibhai|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:New user message|New user message]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. 903457 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Chauhan Vijaybhai devahibhai}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૩:૧૬, ૯ ઓગસ્ટ ૨૦૨૬ (IST) 6wdp9fkwp8v2be9axf45eep3bahlgsq સભ્ય:Gujrati Sahitya 2 155052 904507 904481 2026-08-24T11:08:45Z Dsvyas 561 આ સભ્યપાનું છે, અહીં સભ્યએ પોતાની ઓળખમાત્ર ઉમેરવાની હોય છે. આ બ્લોગ માટેનું માધ્યમ નથી 904507 wikitext text/x-wiki phoiac9h4m842xq45sp7s6u21eteeq1 સભ્યની ચર્ચા:Rahul historical 3 155060 904498 2026-08-23T12:45:13Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 904498 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Rahul historical}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૮:૧૫, ૨૩ ઓગસ્ટ ૨૦૨૬ (IST) 9im9tae4wnsijv0k2dpl9nblba33d1h સભ્યની ચર્ચા:Bharat2289 3 155061 904499 2026-08-23T17:27:10Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 904499 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Bharat2289}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૨:૫૭, ૨૩ ઓગસ્ટ ૨૦૨૬ (IST) gmh6ue0ki8n2oi5geex9ckym6mbyfr2 સભ્યની ચર્ચા:Yash pancha limkeda 3 155062 904502 2026-08-24T04:15:49Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 904502 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Yash pancha limkeda}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૯:૪૫, ૨૪ ઓગસ્ટ ૨૦૨૬ (IST) fqxcemvxydlm0vmm05ehp1r51578knz સભ્યની ચર્ચા:Vaghani ranjit 3 155063 904503 2026-08-24T04:21:47Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 904503 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Vaghani ranjit}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૯:૫૧, ૨૪ ઓગસ્ટ ૨૦૨૬ (IST) 1juve4wa3yvd9jlu9qasl5t798m9uz8 સભ્યની ચર્ચા:Shubham hitesh bhai kapdi 3 155064 904504 2026-08-24T05:01:31Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 904504 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Shubham hitesh bhai kapdi}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૦:૩૧, ૨૪ ઓગસ્ટ ૨૦૨૬ (IST) ffracc41w9jeyiwgwuxiluwzoeqlcer સભ્યની ચર્ચા:Dabhi manishkumar 3 155065 904506 2026-08-24T09:27:21Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 904506 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Dabhi manishkumar}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૪:૫૭, ૨૪ ઓગસ્ટ ૨૦૨૬ (IST) 74wxctkhl572n86un7mb96w7silrwfm