વિકિપીડિયા guwiki https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.20 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk સેવલા (તા. ચાણસ્મા) 0 26606 905379 749424 2026-09-18T16:01:03Z ~2026-50318-33 89125 905379 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = સેવાળા | state_name = ગુજરાત | district = પાટણ | taluk_names = ચાણસ્મા | latd = 23.71632 | longd= 72.115852 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો | blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]],<br /> [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]], [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }} '''સેવાળા (તા. ચાણસ્મા)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં આવેલા [[ પાટણ જિલ્લો| પાટણ જિલ્લા]]માં આવેલા [[ચાણસ્મા તાલુકો| ચાણસ્મા તાલુકા]]માં આવેલું એક ગામ છે. સેવલા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:ચાણસ્મા તાલુકો]] s2po69ai5og3w96gcm2o4wijaztxjcg ધાતરવડી નદી 0 57619 905377 861336 2026-09-18T14:06:38Z Dr kamlesh vichhiya 76323 /* */ 905377 wikitext text/x-wiki {{Infobox river | name = ધાતરવડી નદી | native_name = | native_name_lang = | name_other = | name_etymology = | nickname = <!---------------------- IMAGE--> | image = | image_size = | image_caption = | image_alt = <!---------------------- MAPS --> | map = | map_size = | map_caption = | map_alt = | pushpin_map = | pushpin_map_size = | pushpin_map_caption= | pushpin_map_alt = <!---------------------- LOCATION --> | subdivision_type1 = જિલ્લો | subdivision_name1 = [[અમરેલી જિલ્લો]] | subdivision_type2 = રાજ્ય | subdivision_name2 = ગુજરાત | subdivision_type3 = દેશ | subdivision_name3 = ભારત | subdivision_type4 = | subdivision_name4 = | subdivision_type5 = | subdivision_name5 = <!---------------------- PHYSICAL CHARACTERISTICS --> | length = | width_min = | width_avg = | width_max = | depth_min = | depth_avg = | depth_max = | discharge1_location= {{#statements:P403}} | discharge1_min = | discharge1_avg = | discharge1_max = <!---------------------- BASIN FEATURES --> | source1 = ચકોહર ડુંગર | source1_location = નાનીધારી ગામ {{#statements:P885}} | source1_coordinates= <!-- {{Coord|...}} --> | source1_elevation = | mouth = ચાંચૂડા | mouth_location = {{#statements:P403}} | mouth_coordinates = <!-- {{Coord|...|display=inline,title}} --> | mouth_elevation = | progression = | river_system = | basin_size = | basin_landmarks = રાજુલા ખાંભા ધારેશ્વર | basin_population = | tributaries_left = કોટડી | tributaries_right = સુરજવડી,ધાણો | waterbodies = | waterfalls = તાતણીયો ધરા | bridges = | ports = | custom_label = બંધ | custom_data = ધાતરવડી-૧, ધાતરવડી-૨ | extra = }} '''ધાતરવડી નદી''' એ [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના પશ્ચિમ ભાગમાં આવેલા [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલી એક નદી છે. આ નદી ગીરના જંગલમાંથી નીકળી [[રાજુલા]] પાસેથી પસાર થતી રાજુલાના ચાંચૂડા આગળ અરબી સમુદ્રમાં મળી જાય છે. આ નદી [[અમરેલી જિલ્લો|અમરેલી જિલ્લા]]ની મહત્વની નદીઓ પૈકીની એક છે. ધાતરવડી એ અમરેલી જિલ્લામાં જ ઉદ્ગમ પામતી અને સમુદ્રને મળતી જિલ્લાની સૌથી લાંબી અને મોટી નદી છે. આ નદીને કિનારે રાજુલા ઉપરાંત થોરડી, [[ખાખબાઇ (તા. રાજુલા)|ખાખબાઈ]], ખાંભા ધારશ્વેર વગેરે ગામો આવેલાં છે. આ નદી પર બે બંધ બાંધવામાં આવેલા છે, જે ધાતરવડી-૧ બંધ અને ધાતરવડી-૨ બંધ તરીકે ઓળખાય છે.<ref>{{cite web|url=https://guj-nwrws.gujarat.gov.in/showpage.aspx?contentid=3369&lang=Gujarati|access-date=૧૫ જાન્યુઆરી ૨૦૨૪|title= ધાતરવાડી-૨ જળાશય યોજના}}</ref> ==સાહિત્યમાં ઉલ્લેખ== [[ઝવેરચંદ મેઘાણી]] રચિત લોકકથા સંગ્રહ [[s:સૌરાષ્ટ્રની રસધાર|સૌરાષ્ટ્રની રસધાર]] ભાગ પ ની એક વાર્તા ''ભૂત રૂવે ભેંકાર''માં આ નદીનો ઉલ્લેખ આવે છે.<ref>{{Cite web|url=https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Rasdhar5.pdf/%E0%AB%A7%E0%AB%AB%E0%AB%A9|title=પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૫૩ - વિકિસ્રોત|website=gu.wikisource.org|access-date=2019-08-16}}</ref> == સંદર્ભ == {{Reflist}} {{ગુજરાતની નદીઓ}} {{Gujarat-geo-stub}} [[શ્રેણી:ગુજરાતની નદીઓ]] [[શ્રેણી:સૌરાષ્ટ્રની નદીઓ]] [[શ્રેણી:અમરેલી જિલ્લો]] bmnh0611jd2qnup1mw5k8kylhxnn7gv સભ્યની ચર્ચા:મનીષ કાના સોલંકી 3 155254 905378 2026-09-18T14:11:09Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 905378 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=મનીષ કાના સોલંકી}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૯:૪૧, ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬ (IST) q6lqzbb9mw3zkbbsawb7psewlyoo6tt સભ્યની ચર્ચા:King8077 3 155255 905380 2026-09-18T18:36:06Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 905380 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=King8077}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૦:૦૬, ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬ (IST) 0ig8amrt5rp4cwmsh8xygomind32prv સભ્યની ચર્ચા:Raut vishvas Kumar 3 155256 905381 2026-09-19T03:40:18Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 905381 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Raut vishvas Kumar}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૯:૧૦, ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬ (IST) 6dbhzqtacokfk5c12d97ysxsxdglotv સભ્યની ચર્ચા:PARTH N CHAVDA 3 155257 905382 2026-09-19T04:55:09Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 905382 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=PARTH N CHAVDA}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૦:૨૫, ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬ (IST) 3r2l04nfykrg504qad5kvrbs4l8tnc0