વિકિપીડિયા guwiki https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.21 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk આદિવાસી 0 4829 905846 903282 2026-09-29T04:02:38Z ~2026-52289-19 89287 /* નોકટી દેવી */ 905846 wikitext text/x-wiki [[File:Tribe woman, India.jpg|thumb|170px|ગુજરાતની બન્ની જાતિની સ્ત્રી પરંપરાગત વસ્ત્રોમાં]] [[ચિત્ર:Percent of scheduled tribes in India-tehsils-census 2011.svg|thumb|૨૦૧૧ની વસ્તી ગણતરી આધારિત અનુસૂચિત જનજાતિની તાલુકા પ્રમાણે વસ્તી]] આદિકાળથી ગાઢ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ભારતમાં '''આદિવાસી''' તરીકે ઓળખવામાં આવે છે.<ref>S. Faizi & Priya K. Nair, 2016. "Adivasis: The World’s Largest Population of Indigenous People," Development, Palgrave Macmillan;Society for International Deveopment, vol. 59(3), pages 350-353, December.</ref> વિશ્વફલક પર એમને મૂળ વસાહતીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. [[ભારત સરકાર]]ના બંધારણમાં આદિવાસીઓને ''અનુસૂચિત જનજાતિ'' તરીકેનો દરજ્જો આપવામાં આવેલ છે. આ દરજ્જાને કારણે ઘણા આદિવાસીઓ ભણીગણીને પોતાનો વિકાસ સાધી શક્યા છે, પરંતુ હજુ પણ મોટા ભાગના અંતરિયાળ તેમ જ દુર્ગમ વિસ્તારોમાં સદીઓથી રહેતા આદિવાસીઓ, સગવડોથી વંચિત રહેવાને કારણે આજે પણ ગરીબી અને અજ્ઞાનતામાં જીવે છે. [[ગુજરાત]] રાજ્યના આદિવાસીઓ એમના ખડતલ તેમ જ ચપળ શરીર માટે જાણીતા છે. ગુજરાત રાજ્યની પૂર્વ સરહદના વિસ્તારોમાં મુખ્યત્વે આદિવાસીઓ વસવાટ કરે છે. ગુજરાતના આદિવાસીઓમાં મુખ્યત્વે ચૌધરી, કૂકણા, તડવી,[[ વારલી]], [[ધોડીયા લોકો|ધોડિયા]], [[ગામિત જાતિ|ગામિત]], વસાવા, ભીલ, નિનામા, [[રાઠવા]], નાયકા, હળપતિ, ડામોર, કટારા, રજાત, ચારેલ, તાવિયાડ, કોટવાળીયા વગેરેનો સમાવેશ થાય છે. == સામાજિક વ્યવસ્થા == આદિવાસી સમાજ માતૃ અને પિતૃ પ્રધાન છે. જેમાં કુટુંબના મહત્વના નિર્ણયો મોટી આયો (દાદીમા) લેતી હોય છે. કુટુંબના ભરણ-પોષણની જવાબદારી પતિ-પત્ની બન્ને જણ ઉપાડતા હોય છે. સામાન્ય રીતે તેઓ ખેતી અને પશુપાલન કરે છે. તેમની રીત-રસમો અનોખી હોય છે. એમને ખાસ કરીને સરકારી સહાય આપવામાં આવે છે જેથી કરીને તેઓ પોતાના સ્વાલંબ બની શકે. == ભાષા તથા વ્યાકરણ == આદિવાસીઓની બોલી અને વ્યાકરણ ઘણાં અનોખા છે. જોકે અન્ય ભાષાઓની જેમં તેનું કોઈ લિખીત સ્વરૂપ નથી તેથી તે બોલી પુરતી જ સિમીત રહી શકી છે. આદિવાસી બોલીના ઘણાખરા શબ્દો આપણને થોડા સંસ્કૃત થોડા મરાઠી તથા થોડા ગુજરાતી જેવા લાગે છે. આદિવાસીઓની મુખ્ય બોલીઓમાં પંચમહાલ અને દાહોદ જિલ્લામાં બોલાતી ભીલી, [[ગામીત બોલી]], [[વસાવા બોલી]], [[કુકણા બોલી]],[[ધોડીયા બોલી]], [[ચૌધરી બોલી]],[[રાઠવી]],તડવી બોલી વગેરે આવે છે. આ તમામ બોલીઓમાં બહુવચન હોતુ નથી, તેમાં ઉમરમાં નાની વ્યકિત ને પણ '''તું''' અને ઉમરમાં મોટી વ્યકિતને પણ '''તું''' કહીને બોલાવવામાં આવે છે. તે ઉપરાંત અન્ય ભાષાઓની જેમ તેમાં ૧૨ કાળ, પુલ્લિંગ અને સ્ત્રીલીંગ, તથા ક્રિયાપદો હોય છે. == પારંપરિક તહેવારો == આદિવાસી પ્રજાનો જીવનનિર્વાહનો આધાર મુખ્યત્વે ખેતી છે અને ખેતીની મોસમ પ્રમાણે તેમનાં તહેવારો આવે છે. === હોળી === હોળી આદિવાસીઓનો મહત્વનો તહેવાર છે. જેમાં ફાગણ મહિનાની પૂનમની રાતે ગામમાં નક્કી કરેલી જગ્યાએ લાકડા એકઠા કરી તેમાં એક થાંભલા જેવું ઉચુ લાકડું ઉભુ કરવામાં આવે છે. અને ઉંચા છેડા પર એક રોટલો બાંધવામાં આવે છે. હોળી સળગાવતા રોટલાવાળુ લાકડું પડી જાય અને રોટલો શેકાઇ જાય ત્યારે તે રોટલાને ખાવા માટે પડાપડી થાય છે, જેને મળે તેને અહોભાગ્ય માનવામાં આવે છે. લોકો હોળીના પંદર દિવસ પહેલાં હોળીની તૈયારીઓ શરુ કરી દે છે, આખા વર્ષનો દિવાલ પર બાંધેલો ઢોલને તૈયાર કરવામાં આવે છે અને હોળીના ઢોલ વાગવાના શરૂ થાય છે, જે એક મહિના જેટલા સમય વાગતો હોય છે. આદિવાસી લોકો ઢોલના તાલે આદિવાસી નૃત્ય કરે છે, હોળીના ઉત્સવ પૂર્વે જે ઘરે મૃત્યુ થયેલ હોય ત્યાં જઇને '''હુડો''' ગાવામાં આવે છે જેમાં આદિવાસી લોકગીતો હોય છે. === ઉંદરીયો દેવ === ખેતરમાં પાક તૈયાર થઇ ગયા પછી કોઇ એક દિવસે માટીમાંથી ઉંદરની મૂર્તિ બનાવવામાં આવે છે અને તેને કાપડનાં ટુકડાને બે માણસો ઝોળી બનાવી પકડે છે અને આ ઝોળીમાં તે ઉંદરની મૂર્તિ મૂકવામાં આવે છે ત્યાર પછી ઉભેલા લોકો તે ઝોળીમાં કાકડી, ભીંડા, ગીલોડા વગેરે ફેંકે છે. અને ઝોડી પકડનારા તે બે માણસો ભાગવા માંડે છે. અને લોકો તેમની પાછળ ભાગે છે. એમ કરતાં તે લોકો ગામની સીમમાથી બહાર નીકળી જાય છે, ત્યારે ભાગદોડ અટકાવી દેવામાં આવે છે. અને ત્યાર પછી નાચ-ગાન અને ખાણી-પીણીની મહેફીલ જામે છે. === પોહોતિયો === જ્યારે શિયાળામાં વાલનાં છોડોને પાપડી બેસે છે ત્યારે પહેલી પાપડીનો ઉત્સવ મનાવવામાં આવે છે.જેને પોહોતિયો કહેવામાં આવે છે. જેમાં મિત્રો તથા સગાસંબધીઓને બોલાવવામાં આવે છે અને "ઉબાડિયા"ની પાપડીની લહેજત તાડી અથવા મહુડાનાં દારૂની સાથે માણવામાં આવે છે. === નંદુરો દેવ === આ તહેવાર ખાસ તો વર્ષા અને પ્રકૃતિ સાથે સંકળાયેલો છે. જ્યારે પ્રથમ વર્ષાના આગમન પછી ખેતરમાં વાવેલું ધાન્ય ઉગી નીકળે છે અને તેના અંકુરો નીકળે છે તથા જંગલમાં નવું ઘાસ ઉગે છે ત્યારે તેની ખુશીમાં આ નંદુરો દેવ તહેવાર ઉજવાય છે. આ તહેવારમાં નાળિયેર ફોડી, જમીન પર દારુ રેડી અને મરઘી કે બકરાની બલિ ચડાવી પૂજા કરાય છે અને પ્રાર્થના કરાય છે કે ઉગેલું ધાન્ય તથા જંગલની વનસ્પતિ સમગ્ર વર્ષ દરમ્યાન વગર કોઇ હાનીએ ટકી રહે જેથી તેમનું જીવનનિર્વાહ સરળતાથી ચાલી શકે. ખાસ કરીને જૂન મહીનામાં આ તહેવાર ઉજવાય છે. ===વાઘ દેવ === આદિવાસી સમાજમાં આજે પણ આ તહેવારનું ખૂબ મહત્વ છે. વર્ષો પહેલા જ્યારે આ વિસ્તારમાં ગીચ જંગલ હતુ ત્યારે અહીં વાઘોની વસ્તી વિશેષ હતી. અને વળી વાઘ જંગલનુ સૌથી શકિતશાળી પ્રાણી છે, તેથી તેનાં ભય તથા આદરભાવને કારણે વાઘદેવ તહેવારમાં તેની પૂજા થાય છે. વિધિ પ્રમાણે ખેતરના પાળા પર સાગની એક ડાળખી રોપી તેની પાસે નવા તૈયાર થયેલા પાકનો નમૂનો તથા નાળિયેર તથા દારૂથી પૂજા કરવામાં આવે છે તથા પિતૃ અર્પણ કરાય છે. === ચૌરી અમાસ === વાઘદેવ ઉજવાયા પછી જ્યારે પાક ઉતારવા લાયક તૈયાર થઇ જાય છે ત્યારે અમાસના દિવસે આ તહેવાર ઉજવાય છે. આ દિવસે બળદોનાં શીંગડાને રંગીને તેને સજાવવામા આવે છે અને તેને સારો ખોરાક અપાય છે. ક્યારેક બળદોની રેસ પણ યોજાય છે. ===દિવાસો=== {{મુખ્ય|દિવાસો}} ગુજરાતના નવસારી શહેરના દાંડીવાઽ વિસ્તારમાં આ તહેવાર આશરે ૧૦૦ વર્ષથી હળપતિ સમાજ દ્વારા અનોખી રીતે ઉજવવામાં આવે છે. સંતરામપુરના આદિવાસીઓ દ્વારા દિવસાના દિવસે ગામખેડા માતાએ બકરા-બકરીનો ભોગ આપી ગામની સુખાકારી માટે બાધા કરતાં હોય છે. આમ તો આદિવાસીઓના તહેવારોની શરુઆત દિવાસાથી થાય છે. '''<big>ઝાંંપા પુજાવા(છોડવા)</big>''' સંતરામપુરના આદિવાસીઓ દ્વારા નવા વર્ષની ઉજવણીની શરૂઆત એક પારંપરિક ન્રુત્ય "પેરણ" દ્વારા કરવામાં આવે છે,જેમાં મોટા વાંસના લાકડામાંથી બનાવવામાં આવેલા પિહો અને ઢોલ વગાડી,પગમાં ગુંઘરા બાંધી,આદિવાસી પરિધાન પહેરી ન્રુત્ય કરે છે,આ ન્રુત્ય એ અહિંના આદિવાસીઓની ઓળખ છે ,દીવાળીના બીજા દિવસે ઝાંપા પુજન કરીને કરે છે,જેમા આખુ વર્ષ શાંતીથી પસાર થાય તે માટે 'ઝાંપા પુજન' ભોગ આપીને હવન કરે છે. == પારંપરિક દેવી-દેવતાઓ == === દેવમોગરા માતા === સમગ્ર આદિવાસી સમાજની તે મુખ્ય દેવી છે. [[દેવમોગરા]] નામના ગામે પાંડોરી માતાનું મંદિર આવેલુ છે, <ref>{{Cite web|url=http://newsonair.com/Gujarati/Language-Main-News.aspx?id=19406|title=નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાના મંદિરે મેળો મહાશિવરાત્રીથી શરૂ થઈ પાંચ દિવસ ચાલશે|website=newsonair.com|access-date=2020-07-22|archive-date=2020-07-22|archive-url=https://web.archive.org/web/20200722074611/http://newsonair.com/Gujarati/Language-Main-News.aspx?id=19406|url-status=dead}}</ref>જ્યાં હજારો લોકો માનતા માની જાય છે. તે આદિવાસી પ્રજાનુ પવિત્ર યાત્રાધામ છે. લોકો અહીં પોતે ઉગાડેલા ધાન્યો અને શાકભાજી માતાને ચઢાવવા આવે છે. આદિવાસી લોકો અહીં પોતાની માનતા મુજબ મરઘાં,બકરા પણ વધેરે છે === પાંડોર દેવી === આ ગામની રક્ષકદેવી છે. તેને પાર્વતીનું એક રૂપ માનવામાં આવે છે. ખાસ કરીને ગામની બહાર મોટા વૃક્ષની નીચે તેની સ્થાપના કરાય છે. તેની સાથે માટીમાંથી બનાવેલા જાનવરોના રમકડા જેવા કે ઘોડા, વાઘ, બળદ વગેરે મુકાય છે. જે પ્રકૃતિ સાથે ગામની રક્ષા કરશે તેવુ માનવામા આવે છે. === ઈંદલાદેવી === તે [[ભીમ]]<nowiki/>ની પત્ની હેડંબાનુ બીજું નામ છે. તેને શકિતનું પ્રતિક માનવામાં આવે છે. પહેલાના સમયમાં [[સોનગઢ]]થી [[ઉચ્છલ]] વચ્ચેના જંગલમાં ઈંદલાદેવી અને તેના પુત્ર ઘટોત્કચના જન્મસમયની શારીરિક છાપ વાળો એક પથ્થર હતો પણ હાલ તેની કોઇ વિગત નથી. === નોકટી દેવી === રામાયણની પ્રસિધ્ધ રાક્ષસી શૂર્પણખા કે જે રાવણની બહેન હતી તેનુ આ બીજું નામ છે. સ્થાનિક વાર્તા મુજબ [[મોગલબારા]]નાં જંગલોમાં એકવાર એક વીર પુરુષે અહીંની એક મહિલાનું નાક કાપ્યું હતું અને અહીંના લોકો તે મહિલાને પૂજતાં હતાં, તેની એક પથ્થરની મૂર્તિ પણ હતી પણ હાલ ઉકાઇનાં સરોવરમાં આ જગ્યા ડૂબી ગઇ છે પરંતુ હાલમાં પણ એક ખાટી આમલીના ઝાડ નીચે તેમની પૂજા કરવામાં આવે છે. === કંસરી માતા === કંસરી માતાને સર્વ આદિવાસી સમાજ પૂજે છે. સોનગઢ તાલુકાના કાવલા ગામમા કંસરી માતાનુ દેવસ્થાન આવેલ છે. કંસરી માતાની આદિવાસી સમાજ અન્નદેવી તરીકે પૂજા કરે છે. જ્યારે પણ ખેતરમાંથી અનાજ કાપવામાં આવે છે ત્યારે સૌથી પહેલા કંસરી માતાને અર્પણ કરવા માટે જાય છે અને પછીજ એ અનાજને ખાવાના ઉપયોગમા લેવાય છે. === દેવલીમાડી === દેવલીમાડી સોનગઢ તાલુકાના [[દેવલપાડા]] ગામે આવેલ દેવસ્થાન છે. દેવલિમાડી ગામીત સમાજની કુળદેવી તરીકે મનાય છે. દરેક સમાજના લોકો ત્યાં પૂજા કરવા જાય છે. ત્યા દર વર્ષે મેળાનું આયોજન પણ હોય છે. એ મેળામાં દરેક આદિવાસી સમાજના લોકો ભેગા મળીને મઝા માણતા જોવા મળે છે. === ભવાની માતા === ભવાની માતા ધોડિયા સમાજની કુળદેવી તરીકે પૂજાય છે. == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == {{commons category|Adivasi|આદિવાસી}} * [http://www.adivasi-koordination.de/adivasi_english/index.htm જર્મનીનું આદિવાસી સંકલન જૂથ] (અંગ્રેજી ભાષામાં) * [http://www.kamat.com/database/content/adivasis/ આદિવાસીઓ વિશેનાં ચિત્રો - કામત.કોમ પર] * {{ગુજરાતી વિશ્વકોશ}} [[શ્રેણી:આદિવાસી]] k8rjcvl6tbpcxuz9wu5kc1a5s0d43si 905847 905846 2026-09-29T04:06:08Z ~2026-52289-19 89287 /* દેવમોગરા માતા */ 905847 wikitext text/x-wiki [[File:Tribe woman, India.jpg|thumb|170px|ગુજરાતની બન્ની જાતિની સ્ત્રી પરંપરાગત વસ્ત્રોમાં]] [[ચિત્ર:Percent of scheduled tribes in India-tehsils-census 2011.svg|thumb|૨૦૧૧ની વસ્તી ગણતરી આધારિત અનુસૂચિત જનજાતિની તાલુકા પ્રમાણે વસ્તી]] આદિકાળથી ગાઢ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ભારતમાં '''આદિવાસી''' તરીકે ઓળખવામાં આવે છે.<ref>S. Faizi & Priya K. Nair, 2016. "Adivasis: The World’s Largest Population of Indigenous People," Development, Palgrave Macmillan;Society for International Deveopment, vol. 59(3), pages 350-353, December.</ref> વિશ્વફલક પર એમને મૂળ વસાહતીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. [[ભારત સરકાર]]ના બંધારણમાં આદિવાસીઓને ''અનુસૂચિત જનજાતિ'' તરીકેનો દરજ્જો આપવામાં આવેલ છે. આ દરજ્જાને કારણે ઘણા આદિવાસીઓ ભણીગણીને પોતાનો વિકાસ સાધી શક્યા છે, પરંતુ હજુ પણ મોટા ભાગના અંતરિયાળ તેમ જ દુર્ગમ વિસ્તારોમાં સદીઓથી રહેતા આદિવાસીઓ, સગવડોથી વંચિત રહેવાને કારણે આજે પણ ગરીબી અને અજ્ઞાનતામાં જીવે છે. [[ગુજરાત]] રાજ્યના આદિવાસીઓ એમના ખડતલ તેમ જ ચપળ શરીર માટે જાણીતા છે. ગુજરાત રાજ્યની પૂર્વ સરહદના વિસ્તારોમાં મુખ્યત્વે આદિવાસીઓ વસવાટ કરે છે. ગુજરાતના આદિવાસીઓમાં મુખ્યત્વે ચૌધરી, કૂકણા, તડવી,[[ વારલી]], [[ધોડીયા લોકો|ધોડિયા]], [[ગામિત જાતિ|ગામિત]], વસાવા, ભીલ, નિનામા, [[રાઠવા]], નાયકા, હળપતિ, ડામોર, કટારા, રજાત, ચારેલ, તાવિયાડ, કોટવાળીયા વગેરેનો સમાવેશ થાય છે. == સામાજિક વ્યવસ્થા == આદિવાસી સમાજ માતૃ અને પિતૃ પ્રધાન છે. જેમાં કુટુંબના મહત્વના નિર્ણયો મોટી આયો (દાદીમા) લેતી હોય છે. કુટુંબના ભરણ-પોષણની જવાબદારી પતિ-પત્ની બન્ને જણ ઉપાડતા હોય છે. સામાન્ય રીતે તેઓ ખેતી અને પશુપાલન કરે છે. તેમની રીત-રસમો અનોખી હોય છે. એમને ખાસ કરીને સરકારી સહાય આપવામાં આવે છે જેથી કરીને તેઓ પોતાના સ્વાલંબ બની શકે. == ભાષા તથા વ્યાકરણ == આદિવાસીઓની બોલી અને વ્યાકરણ ઘણાં અનોખા છે. જોકે અન્ય ભાષાઓની જેમં તેનું કોઈ લિખીત સ્વરૂપ નથી તેથી તે બોલી પુરતી જ સિમીત રહી શકી છે. આદિવાસી બોલીના ઘણાખરા શબ્દો આપણને થોડા સંસ્કૃત થોડા મરાઠી તથા થોડા ગુજરાતી જેવા લાગે છે. આદિવાસીઓની મુખ્ય બોલીઓમાં પંચમહાલ અને દાહોદ જિલ્લામાં બોલાતી ભીલી, [[ગામીત બોલી]], [[વસાવા બોલી]], [[કુકણા બોલી]],[[ધોડીયા બોલી]], [[ચૌધરી બોલી]],[[રાઠવી]],તડવી બોલી વગેરે આવે છે. આ તમામ બોલીઓમાં બહુવચન હોતુ નથી, તેમાં ઉમરમાં નાની વ્યકિત ને પણ '''તું''' અને ઉમરમાં મોટી વ્યકિતને પણ '''તું''' કહીને બોલાવવામાં આવે છે. તે ઉપરાંત અન્ય ભાષાઓની જેમ તેમાં ૧૨ કાળ, પુલ્લિંગ અને સ્ત્રીલીંગ, તથા ક્રિયાપદો હોય છે. == પારંપરિક તહેવારો == આદિવાસી પ્રજાનો જીવનનિર્વાહનો આધાર મુખ્યત્વે ખેતી છે અને ખેતીની મોસમ પ્રમાણે તેમનાં તહેવારો આવે છે. === હોળી === હોળી આદિવાસીઓનો મહત્વનો તહેવાર છે. જેમાં ફાગણ મહિનાની પૂનમની રાતે ગામમાં નક્કી કરેલી જગ્યાએ લાકડા એકઠા કરી તેમાં એક થાંભલા જેવું ઉચુ લાકડું ઉભુ કરવામાં આવે છે. અને ઉંચા છેડા પર એક રોટલો બાંધવામાં આવે છે. હોળી સળગાવતા રોટલાવાળુ લાકડું પડી જાય અને રોટલો શેકાઇ જાય ત્યારે તે રોટલાને ખાવા માટે પડાપડી થાય છે, જેને મળે તેને અહોભાગ્ય માનવામાં આવે છે. લોકો હોળીના પંદર દિવસ પહેલાં હોળીની તૈયારીઓ શરુ કરી દે છે, આખા વર્ષનો દિવાલ પર બાંધેલો ઢોલને તૈયાર કરવામાં આવે છે અને હોળીના ઢોલ વાગવાના શરૂ થાય છે, જે એક મહિના જેટલા સમય વાગતો હોય છે. આદિવાસી લોકો ઢોલના તાલે આદિવાસી નૃત્ય કરે છે, હોળીના ઉત્સવ પૂર્વે જે ઘરે મૃત્યુ થયેલ હોય ત્યાં જઇને '''હુડો''' ગાવામાં આવે છે જેમાં આદિવાસી લોકગીતો હોય છે. === ઉંદરીયો દેવ === ખેતરમાં પાક તૈયાર થઇ ગયા પછી કોઇ એક દિવસે માટીમાંથી ઉંદરની મૂર્તિ બનાવવામાં આવે છે અને તેને કાપડનાં ટુકડાને બે માણસો ઝોળી બનાવી પકડે છે અને આ ઝોળીમાં તે ઉંદરની મૂર્તિ મૂકવામાં આવે છે ત્યાર પછી ઉભેલા લોકો તે ઝોળીમાં કાકડી, ભીંડા, ગીલોડા વગેરે ફેંકે છે. અને ઝોડી પકડનારા તે બે માણસો ભાગવા માંડે છે. અને લોકો તેમની પાછળ ભાગે છે. એમ કરતાં તે લોકો ગામની સીમમાથી બહાર નીકળી જાય છે, ત્યારે ભાગદોડ અટકાવી દેવામાં આવે છે. અને ત્યાર પછી નાચ-ગાન અને ખાણી-પીણીની મહેફીલ જામે છે. === પોહોતિયો === જ્યારે શિયાળામાં વાલનાં છોડોને પાપડી બેસે છે ત્યારે પહેલી પાપડીનો ઉત્સવ મનાવવામાં આવે છે.જેને પોહોતિયો કહેવામાં આવે છે. જેમાં મિત્રો તથા સગાસંબધીઓને બોલાવવામાં આવે છે અને "ઉબાડિયા"ની પાપડીની લહેજત તાડી અથવા મહુડાનાં દારૂની સાથે માણવામાં આવે છે. === નંદુરો દેવ === આ તહેવાર ખાસ તો વર્ષા અને પ્રકૃતિ સાથે સંકળાયેલો છે. જ્યારે પ્રથમ વર્ષાના આગમન પછી ખેતરમાં વાવેલું ધાન્ય ઉગી નીકળે છે અને તેના અંકુરો નીકળે છે તથા જંગલમાં નવું ઘાસ ઉગે છે ત્યારે તેની ખુશીમાં આ નંદુરો દેવ તહેવાર ઉજવાય છે. આ તહેવારમાં નાળિયેર ફોડી, જમીન પર દારુ રેડી અને મરઘી કે બકરાની બલિ ચડાવી પૂજા કરાય છે અને પ્રાર્થના કરાય છે કે ઉગેલું ધાન્ય તથા જંગલની વનસ્પતિ સમગ્ર વર્ષ દરમ્યાન વગર કોઇ હાનીએ ટકી રહે જેથી તેમનું જીવનનિર્વાહ સરળતાથી ચાલી શકે. ખાસ કરીને જૂન મહીનામાં આ તહેવાર ઉજવાય છે. ===વાઘ દેવ === આદિવાસી સમાજમાં આજે પણ આ તહેવારનું ખૂબ મહત્વ છે. વર્ષો પહેલા જ્યારે આ વિસ્તારમાં ગીચ જંગલ હતુ ત્યારે અહીં વાઘોની વસ્તી વિશેષ હતી. અને વળી વાઘ જંગલનુ સૌથી શકિતશાળી પ્રાણી છે, તેથી તેનાં ભય તથા આદરભાવને કારણે વાઘદેવ તહેવારમાં તેની પૂજા થાય છે. વિધિ પ્રમાણે ખેતરના પાળા પર સાગની એક ડાળખી રોપી તેની પાસે નવા તૈયાર થયેલા પાકનો નમૂનો તથા નાળિયેર તથા દારૂથી પૂજા કરવામાં આવે છે તથા પિતૃ અર્પણ કરાય છે. === ચૌરી અમાસ === વાઘદેવ ઉજવાયા પછી જ્યારે પાક ઉતારવા લાયક તૈયાર થઇ જાય છે ત્યારે અમાસના દિવસે આ તહેવાર ઉજવાય છે. આ દિવસે બળદોનાં શીંગડાને રંગીને તેને સજાવવામા આવે છે અને તેને સારો ખોરાક અપાય છે. ક્યારેક બળદોની રેસ પણ યોજાય છે. ===દિવાસો=== {{મુખ્ય|દિવાસો}} ગુજરાતના નવસારી શહેરના દાંડીવાઽ વિસ્તારમાં આ તહેવાર આશરે ૧૦૦ વર્ષથી હળપતિ સમાજ દ્વારા અનોખી રીતે ઉજવવામાં આવે છે. સંતરામપુરના આદિવાસીઓ દ્વારા દિવસાના દિવસે ગામખેડા માતાએ બકરા-બકરીનો ભોગ આપી ગામની સુખાકારી માટે બાધા કરતાં હોય છે. આમ તો આદિવાસીઓના તહેવારોની શરુઆત દિવાસાથી થાય છે. '''<big>ઝાંંપા પુજાવા(છોડવા)</big>''' સંતરામપુરના આદિવાસીઓ દ્વારા નવા વર્ષની ઉજવણીની શરૂઆત એક પારંપરિક ન્રુત્ય "પેરણ" દ્વારા કરવામાં આવે છે,જેમાં મોટા વાંસના લાકડામાંથી બનાવવામાં આવેલા પિહો અને ઢોલ વગાડી,પગમાં ગુંઘરા બાંધી,આદિવાસી પરિધાન પહેરી ન્રુત્ય કરે છે,આ ન્રુત્ય એ અહિંના આદિવાસીઓની ઓળખ છે ,દીવાળીના બીજા દિવસે ઝાંપા પુજન કરીને કરે છે,જેમા આખુ વર્ષ શાંતીથી પસાર થાય તે માટે 'ઝાંપા પુજન' ભોગ આપીને હવન કરે છે. == પારંપરિક દેવી-દેવતાઓ == === દેવમોગરા માતા === સમગ્ર આદિવાસી સમાજની તે મુખ્ય દેવી છે. [[દેવમોગરા]] નામના ગામે પાંડોરી માતાનું મંદિર આવેલુ છે, <ref>{{Cite web|url=http://newsonair.com/Gujarati/Language-Main-News.aspx?id=19406|title=નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાના મંદિરે મેળો મહાશિવરાત્રીથી શરૂ થઈ પાંચ દિવસ ચાલશે|website=newsonair.com|access-date=2020-07-22|archive-date=2020-07-22|archive-url=https://web.archive.org/web/20200722074611/http://newsonair.com/Gujarati/Language-Main-News.aspx?id=19406|url-status=dead}}</ref>જ્યાં હજારો લોકો માનતા માની હોબ લઈને સામૂહિક ક્યાં તો પરિવાર સાથે તેઓ જાય છે. તે આદિવાસી પ્રજાનુ પવિત્ર યાત્રાધામ છે. લોકો અહીં પોતે ઉગાડેલા ધાન્યો અને શાકભાજી માતાને ચઢાવવા આવે છે. આદિવાસી લોકો અહીં પોતાની માનતા મુજબ મરઘાં,બકરા પણ વધેરે છે === પાંડોર દેવી === આ ગામની રક્ષકદેવી છે. તેને પાર્વતીનું એક રૂપ માનવામાં આવે છે. ખાસ કરીને ગામની બહાર મોટા વૃક્ષની નીચે તેની સ્થાપના કરાય છે. તેની સાથે માટીમાંથી બનાવેલા જાનવરોના રમકડા જેવા કે ઘોડા, વાઘ, બળદ વગેરે મુકાય છે. જે પ્રકૃતિ સાથે ગામની રક્ષા કરશે તેવુ માનવામા આવે છે. === ઈંદલાદેવી === તે [[ભીમ]]<nowiki/>ની પત્ની હેડંબાનુ બીજું નામ છે. તેને શકિતનું પ્રતિક માનવામાં આવે છે. પહેલાના સમયમાં [[સોનગઢ]]થી [[ઉચ્છલ]] વચ્ચેના જંગલમાં ઈંદલાદેવી અને તેના પુત્ર ઘટોત્કચના જન્મસમયની શારીરિક છાપ વાળો એક પથ્થર હતો પણ હાલ તેની કોઇ વિગત નથી. === નોકટી દેવી === રામાયણની પ્રસિધ્ધ રાક્ષસી શૂર્પણખા કે જે રાવણની બહેન હતી તેનુ આ બીજું નામ છે. સ્થાનિક વાર્તા મુજબ [[મોગલબારા]]નાં જંગલોમાં એકવાર એક વીર પુરુષે અહીંની એક મહિલાનું નાક કાપ્યું હતું અને અહીંના લોકો તે મહિલાને પૂજતાં હતાં, તેની એક પથ્થરની મૂર્તિ પણ હતી પણ હાલ ઉકાઇનાં સરોવરમાં આ જગ્યા ડૂબી ગઇ છે પરંતુ હાલમાં પણ એક ખાટી આમલીના ઝાડ નીચે તેમની પૂજા કરવામાં આવે છે. === કંસરી માતા === કંસરી માતાને સર્વ આદિવાસી સમાજ પૂજે છે. સોનગઢ તાલુકાના કાવલા ગામમા કંસરી માતાનુ દેવસ્થાન આવેલ છે. કંસરી માતાની આદિવાસી સમાજ અન્નદેવી તરીકે પૂજા કરે છે. જ્યારે પણ ખેતરમાંથી અનાજ કાપવામાં આવે છે ત્યારે સૌથી પહેલા કંસરી માતાને અર્પણ કરવા માટે જાય છે અને પછીજ એ અનાજને ખાવાના ઉપયોગમા લેવાય છે. === દેવલીમાડી === દેવલીમાડી સોનગઢ તાલુકાના [[દેવલપાડા]] ગામે આવેલ દેવસ્થાન છે. દેવલિમાડી ગામીત સમાજની કુળદેવી તરીકે મનાય છે. દરેક સમાજના લોકો ત્યાં પૂજા કરવા જાય છે. ત્યા દર વર્ષે મેળાનું આયોજન પણ હોય છે. એ મેળામાં દરેક આદિવાસી સમાજના લોકો ભેગા મળીને મઝા માણતા જોવા મળે છે. === ભવાની માતા === ભવાની માતા ધોડિયા સમાજની કુળદેવી તરીકે પૂજાય છે. == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == {{commons category|Adivasi|આદિવાસી}} * [http://www.adivasi-koordination.de/adivasi_english/index.htm જર્મનીનું આદિવાસી સંકલન જૂથ] (અંગ્રેજી ભાષામાં) * [http://www.kamat.com/database/content/adivasis/ આદિવાસીઓ વિશેનાં ચિત્રો - કામત.કોમ પર] * {{ગુજરાતી વિશ્વકોશ}} [[શ્રેણી:આદિવાસી]] 22rdrafszk5lvzfhkcj6o2m1ru15azc સભ્યની ચર્ચા:MrVerifiedBaconHair 3 153515 905843 897149 2026-09-28T15:41:02Z Robertsky 75743 Robertskyએ [[સભ્યની ચર્ચા:SamuelisTheSpaceFanRBLX]]ને [[સભ્યની ચર્ચા:MrVerifiedBaconHair]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/SamuelisTheSpaceFanRBLX|SamuelisTheSpaceFanRBLX]]" to "[[Special:CentralAuth/MrVerifiedBaconHair|MrVerifiedBaconHair]]" 897149 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=SamuelisTheSpaceFanRBLX}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૪:૧૯, ૨૪ જાન્યુઆરી ૨૦૨૬ (IST) 7ebq1mptxg5cp6jn4i2u4yb00457j4r મોડાસા કેળવણી મંડળ 0 155294 905842 905837 2026-09-28T12:28:12Z Dsvyas 561 અમાન્ય સંદર્ભો દૂર કર્યા, સ્વજાહેરાત જેવા લાગતા વિધાનો મઠાર્યા 905842 wikitext text/x-wiki {{Infobox organization | name = મોડાસા કેળવણી મંડળ | formation = ૩૦ જૂન ૧૯૧૯ | image = | caption = | type = શૈક્ષણિક સંસ્થા | purpose = પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ | headquarters = [[મોડાસા]], [[અરવલ્લી જિલ્લો]], [[ગુજરાત]], [[ભારત]] | website = | original_name = Modasa Kelavni Mandal | motto = | location = મોડાસા, ગુજરાત | president = | campus = ૮ એકર, ૧૮ ગુંઠા }} '''મોડાસા કેળવણી મંડળ''' એ [[ગુજરાત]] રાજ્યના [[અરવલ્લી જિલ્લો|અરવલ્લી જિલ્લા]]ના મુખ્ય મથક [[મોડાસા]] ખાતે આવેલી ૧૦૮ વર્ષ જૂની શૈક્ષણિક સંસ્થા છે. તેની સ્થાપના ૩૦ જૂન ૧૯૧૯ના રોજ કરવામાં આવી હતી. આ મંડળ પૂર્વપ્રાથમિક (બાલવાટિકા)થી લઈ ને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધીની વિવિધ શાળાઓ અને સંસ્થાઓનું સંચાલન કરે છે. == ઇતિહાસ == મોડાસામાં ૧૮૯૬માં ત્રણ ધોરણ ધરાવતી 'એંગ્લો વર્નાક્યુલર (A.V.) સ્કૂલ' ભાડાના મકાનમાં શરૂ થઈ હતી. ૧૯૧૫ પછી રાષ્ટ્રીય આંદોલન દરમિયાન સાબરકાંઠાના ગાંધી તરીકે ઓળખાતા શ્રી મથુરદાસ લાલજીભાઈ ગાંધી તથા શ્રી મોહનલાલ વી. ગાંધીએ આ વિસ્તારના વિદ્યાર્થીઓને સ્થાનિક સ્તરે હાઈસ્કૂલનું શિક્ષણ મળી રહે તે માટે પ્રયાસો હાથ ધર્યા. ૩૦ જૂન ૧૯૧૯ના રોજ મોડાસાના નાગરિકોની એક સામાન્ય સભા બોલાવી મોડાસા કેળવણી મંડળની સત્તાવાર સ્થાપના કરવામાં આવી અને 'એ.વી. સ્કૂલ'નું હાઈસ્કૂલમાં રૂપાંતર કરવામાં આવ્યું. શરૂઆતમાં આ શાળામાં ૪ શિક્ષકો અને ૮૨ વિદ્યાર્થીઓ હતા. ત્યારબાદ મંડળે પ્રદેશમાં શૈક્ષણિક વિકાસ માટે ૧૯૫૫-૫૬માં સ્થપાયેલી ટેકનિકલ હાઈસ્કૂલ માટે જમીન અને ભવન ઉપલબ્ધ કરાવ્યા હતા. ૧૯૬૦માં મથુરદાસ લાલજીભાઈ ગાંધીની સ્મૃતિમાં 'શ્રી એમ. એલ. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ'ની સ્થાપના કરી કૉલેજ શિક્ષણનો પ્રારંભ કરવામાં પણ મંડળે પોતાના વર્ગખંડો અને જમીન આપી સહયોગ કર્યો હતો. વર્ષ ૨૦૨૬માં સંસ્થાનો ૧૦૮મો સ્થાપના દિવસ ઉજવાયો હતો.<ref>{{cite web|url=https://www.divyabhaskar.co.in/local/gujarat/aravalli/news/modasa-kelavani-mandal-celebrates-108th-anniversary-honors-bright-students-138327419.html|title=મોડાસા કેળવણી મંડળનો 108મો સ્થાપનાદિન ઉજવાયો:તેજસ્વી વિદ્યાર્થીઓને સરસ્વતી વંદના કાર્યક્રમમાં સન્માનિત કરાયા|first= વૈભવ| last= રાઠોડ| publisher= [[દિવ્ય ભાસ્કર]]|date= જુલાઇ ૨૦૨૬| access-date = ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૬}}</ref> == સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ == મંડળ હસ્તક નીચે મુજબની શાળાઓ અને સંસ્થાઓ કાર્યરત છે: * શ્રી કે. એન. શાહ મોડાસા હાઈસ્કૂલ અને શ્રીમતી મણિબેન બી. એમ. શાહ ઉચ્ચતર માધ્યમિક શાળા (સ્થાપના: ૧૯૧૯) * શ્રી સી. જી. બુટાલા સેકન્ડરી સ્કૂલ અને શ્રી બી. વી. બુટાલા સર્વોદય હાઈસ્કૂલ (સ્થાપના: ૧૯૬૫) * ધી મોડાસા નાગરિક સહકારી બૅંક લિ. – ઉચ્ચ પ્રાથમિક વિભાગ (સ્થાપના: ૧૯૨૫) * કલરવ શિશુ વિકાસ કેન્દ્ર (૧૯૯૪) અને કલરવ કિશોર વિકાસ કેન્દ્ર * શ્રી એસ. એલ. શાહ કલરવ ઉચ્ચતર માધ્યમિક શાળા (વિજ્ઞાન પ્રવાહ, ૨૦૦૦) * શ્રીમતી ભદ્રાબેન બુટાલા કલરવ એકૅડેમિક ફોર નૅશનલ ઍજ્યુકેશન (B-KANAE સ્કૂલ – CBSE સંલગ્ન, ૨૦૦૬) * કલરવ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કરિયર ડેવલપમેન્ટ ઍન્ડ સ્ટડીઝ * ડૉ. વિક્રમ સારાભાઈ કૉમ્યુનિટી સાયન્સ સેન્ટર (WCSC) અને અટલ ટીંકરિંગ લૅબ == સિદ્ધિઓ અને પુરસ્કારો == * શ્રી કે. એન. શાહ મોડાસા હાઈસ્કૂલને ગુજરાત રાજ્ય સરકાર તરફથી વર્ષ ૨૦૦૭-૦૮ અને ૨૦૧૩-૧૪માં "શ્રેષ્ઠ શાળા એવોર્ડ" તથા ૨૦૧૮-૧૯માં અરવલ્લી જિલ્લાની શ્રેષ્ઠ શાળાનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.{{સંદર્ભ}} * સર્વોદય હાઈસ્કૂલને વર્ષ ૨૦૦૮ અને ૨૦૧૪-૧૫માં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શાળા પુરસ્કાર મળ્યો હતો.{{સંદર્ભ}} * બી-કનાઈ (B-KANAE) સ્કૂલને કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય (MHRD) અને GIZ દ્વારા 'નેશનલ સ્કૂલ સેનિટેશન એવોર્ડ' તેમજ બોસ્ટન (અમેરિકા) ખાતે 'ઇન્ટરનેશનલ ગ્રીન ઇનિશિયેટિવ એવોર્ડ' (૨૦૧૫) એનાયત થયો હતો.{{સંદર્ભ}} * સંસ્થાની ટેબલ-ટેનિસ (અંડર-૧૯) મહિલા ટીમે રાજ્યકક્ષાએ સતત ૧૪ વર્ષ વિજેતા બની રેકોર્ડ બનાવ્યો છે.{{સંદર્ભ}} == પ્રકાશન == મંડળ દ્વારા ૧૯૪૫થી તેનું અધિકૃત મુખપત્ર 'અરુણ' પ્રકાશિત કરવામાં આવે છે. == સંદર્ભ == <references /> 3jxym56lgyg2jgfbor3iqy4cdxoph2z સભ્યની ચર્ચા:SamuelisTheSpaceFanRBLX 3 155296 905844 2026-09-28T15:41:02Z Robertsky 75743 Robertskyએ [[સભ્યની ચર્ચા:SamuelisTheSpaceFanRBLX]]ને [[સભ્યની ચર્ચા:MrVerifiedBaconHair]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/SamuelisTheSpaceFanRBLX|SamuelisTheSpaceFanRBLX]]" to "[[Special:CentralAuth/MrVerifiedBaconHair|MrVerifiedBaconHair]]" 905844 wikitext text/x-wiki #REDIRECT [[સભ્યની ચર્ચા:MrVerifiedBaconHair]] aad2zfdvca541htcd5ovtomgjdhklkb સભ્યની ચર્ચા:Kunaal2496 3 155297 905845 2026-09-28T23:55:42Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 905845 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|name=Kunaal2496}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૫:૨૫, ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૬ (IST) m36vhncvanlyqbhgvk7gm36bq6wsj0k