વિકિપીડિયા
guwiki
https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.22
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિપીડિયા
વિકિપીડિયા ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
ખોરવાડ (તા. ઉમરેઠ)
0
18453
905953
827584
2026-10-01T20:59:57Z
Hirendrasinh11041986
89322
કડીઓ ઉમેરી
905953
wikitext
text/x-wiki
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = ખોરવાડ
| state_name = ગુજરાત
| district = આણંદ
| taluk_names = ઉમરેઠ
| latd = 22.7
| longd = 73.1167
| area_total =
| altitude =
| population_total =
| population_as_of =
| population_density =
| leader_title_1 =
| leader_name_1 =
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો
| blank_value_3 = [[ડાંગર]], [[બાજરી]], [[તમાકુ]], [[બટાટા]],<br /> [[શક્કરીયાં]] તેમજ [[શાકભાજી]]
| blank_title_4 =
| blank_value_4 =
}}
'''ખોરવાડ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્યના]] ચરોતર પ્રદેશમાં આવેલા [[આણંદ જિલ્લો|આણંદ જિલ્લામાં]] આવેલા [[ઉમરેઠ તાલુકો|ઉમરેઠ તાલુકામાં]] આવેલું એક ગામ છે. ખોરવાડ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[ડાંગર]], [[બાજરી]], [[તમાકુ]], [[બટાટા]], [[શક્કરીયાં]], [[કેળાં]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા, [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ખોરવાડ ગામ [[મહી નદી]]ના કિનારા પર આવેલું છે. ખોરવાડ ગામ જુદા જુદા પરાઓમાં વહેંચાયેલું છે. આ પરાંઓમાં મુખ્ય નવાપરા, ટીબલિયપુરા માલસર, નાગજીપરા, વાઘમાર વગેરેનો સમાવેશ થાય છે. અહીં આશાપુરા માતાજીનું મંદીર આવેલું છે.
{{ઉમરેઠ તાલુકામાં આવેલાં ગામો}}
{{ગુજરાત ગામ સ્ટબ}}
આશાપુરા વાડી આવેલ છે
ચૌહાણ નરેન્દ્રસિંહ મનુસિંહ જેવા સામાજિક તેમજ રાજકીય કાર્યકતા વ્યક્તિ ઓ છે તેવો પૂર્વ જિલ્લા પંચાયત સભ્યશ્રી છે તેમને અનેક કાર્યમાં સેવા આપેલી છે. તેવો પૂર્વ ખોરવાડ ગામ ના સરપંચશ્રી તરીકે ની દસ વર્ષ સેવાઓ આપેલી છે. તેમની સેવાઓ ના કાર્યકાળમાં ગામ પંચાયત ઘર તેમજ આશાપુરા વાળી જેવા સામાજિક તેમજ રાજકીય કાર્ય કરવામાં આવેલા છે.
તેમના જિલ્લા પંચાયત સભ્યશ્રી તરીકે ની સેવામાં પણ આજુબાજુ ના દસ ગામમાં તેમના કાય ની સુવાસ ફેલાયેલી જોવા મળે છે.
ઉમરેઠ તાલુકાના ગામમાં તેમનું નામ બહુ જ ચર્ચામાં આવેલ છે.
[[શ્રેણી:ઉમરેઠ તાલુકો]]
[[શ્રેણી:ચરોતર]]
npww9jc02y4eeq2nqiv7pidec4ngydd
905955
905953
2026-10-01T21:06:50Z

નવાપુરા માં ચૌહાણ પુથ્વીરાજ નું પ્રતિમાહ આવેલી છે તે panchat ઘરની બાજુમાં આવેલી છે. તે ખોરવાડ ગામના સમગ્ર ચૌહાણ વંશ ના રાજાની પ્રતિમાહ ગણવામાં આવે છે.
[[શ્રેણી:ઉમરેઠ તાલુકો]]
[[શ્રેણી:ચરોતર]]
dwt58x7wjz8sduwjabkyorcuqe2v8bo
905959
905955
2026-10-02T09:15:43Z
Dsvyas
561
[[Special:Contributions/Hirendrasinh11041986|Hirendrasinh11041986]] ([[User talk:Hirendrasinh11041986|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikMistry]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
827584
wikitext
text/x-wiki
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = ખોરવાડ
| state_name = ગુજરાત
| district = આણંદ
| taluk_names = ઉમરેઠ
| latd = 22.7
| longd = 73.1167
| area_total =
| altitude =
| population_total =
| population_as_of =
| population_density =
| leader_title_1 =
| leader_name_1 =
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો
| blank_value_3 = [[ડાંગર]], [[બાજરી]], [[તમાકુ]], [[બટાટા]],<br /> [[શક્કરીયાં]] તેમજ [[શાકભાજી]]
| blank_title_4 =
| blank_value_4 =
}}
'''ખોરવાડ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્યના]] ચરોતર પ્રદેશમાં આવેલા [[આણંદ જિલ્લો|આણંદ જિલ્લામાં]] આવેલા [[ઉમરેઠ તાલુકો|ઉમરેઠ તાલુકામાં]] આવેલું એક ગામ છે. ખોરવાડ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[ડાંગર]], [[બાજરી]], [[તમાકુ]], [[બટાટા]], [[શક્કરીયાં]], [[કેળાં]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા, [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ખોરવાડ ગામ [[મહી નદી]]ના કિનારા પર આવેલું છે. ખોરવાડ ગામ જુદા જુદા પરાઓમાં વહેંચાયેલું છે. આ પરાંઓમાં મુખ્ય નવાપરા, ટીબલિયપુરા માલસર, નાગજીપરા, વાઘમાર વગેરેનો સમાવેશ થાય છે. અહીં આશાપુરા માતાજીનું મંદીર આવેલું છે.
{{ઉમરેઠ તાલુકામાં આવેલાં ગામો}}
{{ગુજરાત ગામ સ્ટબ}}
આશાપુરા વાડી આવેલ છે
[[શ્રેણી:ઉમરેઠ તાલુકો]]
[[શ્રેણી:ચરોતર]]
af0xr55szv23ayrccptasjarqr9qy1x
905960
905959
2026-10-02T09:16:36Z
Dsvyas
561
905960
wikitext
text/x-wiki
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = ખોરવાડ
| state_name = ગુજરાત
| district = આણંદ
| taluk_names = ઉમરેઠ
| latd = 22.7
| longd = 73.1167
| area_total =
| altitude =
| population_total =
| population_as_of =
| population_density =
| leader_title_1 =
| leader_name_1 =
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો
| blank_value_3 = [[ડાંગર]], [[બાજરી]], [[તમાકુ]], [[બટાટા]],<br /> [[શક્કરીયાં]] તેમજ [[શાકભાજી]]
| blank_title_4 =
| blank_value_4 =
}}
'''ખોરવાડ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્યના]] ચરોતર પ્રદેશમાં આવેલા [[આણંદ જિલ્લો|આણંદ જિલ્લામાં]] આવેલા [[ઉમરેઠ તાલુકો|ઉમરેઠ તાલુકામાં]] આવેલું એક ગામ છે. ખોરવાડ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[ડાંગર]], [[બાજરી]], [[તમાકુ]], [[બટાટા]], [[શક્કરીયાં]], [[કેળાં]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા, [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ખોરવાડ ગામ [[મહી નદી]]ના કિનારા પર આવેલું છે. ખોરવાડ ગામ જુદા જુદા પરાઓમાં વહેંચાયેલું છે. આ પરાઓમાં મુખ્ય નવાપરા, ટીબલિયપુરા માલસર, નાગજીપરા, વાઘમાર વગેરેનો સમાવેશ થાય છે. અહીં આશાપુરા માતાજીનું મંદીર અને વાડી આવેલાં છે.
{{ઉમરેઠ તાલુકામાં આવેલાં ગામો}}
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:ઉમરેઠ તાલુકો]]
[[શ્રેણી:ચરોતર]]
dc64rwc80kifp8bbcy9upps5tlwiq1v
પરમાણુ ક્રમાંક
0
23212
905945
895255
2026-10-01T13:04:33Z
Marbletan
74878
([[c:GR|GR]]) [[File:Atomic number depiction.jpg]] → [[File:Atomic number depiction.svg]]
905945
wikitext
text/x-wiki
[[ચિત્ર:Atomic number depiction.svg|thumb|right|પરમાણુ ક્રમાંકની સમજણ.]]
[[રસાયણ શાસ્ત્ર]] અને [[ભૌતિક શાસ્ત્ર]]માં, '''પરમાણુ ક્રમાંક''' (અથવા '''પ્રોટોન ક્રમાંક''') એ કોઈપણ તત્વની પરમાણુ નાભિમાં રહેલા [[પ્રોટોન]]ની સંખ્યા દર્શાવે છે. નાભિનો વિદ્યુતભાર પ્રોટોનની સંખ્યા પર આધારિત હોવાથી તેને 'નાભિના વિદ્યુતભારનો ક્રમાંક' પણ કહી શકાય છે<ref>{{cite web |url=https://gujarativishwakosh.org/%E0%AA%AA%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AB%81%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3/ |title=પરમાણુનું બંધારણ |publisher=ગુજરાતી વિશ્વકોશ |access-date=2025-12-12 |language=gu}}</ref>. કોઇપણ આવેશરહિત (તટસ્થ) [[પરમાણુ]] પર [[ઈલેક્ટ્રોન]]ની સંખ્યા પણ પરમાણુ ક્રમાંકની બરાબર હોય છે. રાસાયણિક તત્વોને તેમના ચઢતા પરમાણુ ક્રમાંક પ્રમાણે ગોઠવવાથી [[આવર્ત નિયમ|આવર્ત સારણીનું]] (Periodic Table) નિર્માણ થાય છે, જેનાથી તત્વોના અનેક રાસાયણિક તેમજ ભૌતિક ગુણ સ્વયંસ્પષ્ટ થઇ જાય છે. આને પારંપારિક રીતે અંગ્રેજી અક્ષર '''''Z''''' વડે દર્શાવાય છે. આ ક્રમાંક કોઈ પણ રાસાયણિક તત્વને અનન્ય રીતે ઓળખાવે છે.
પરમાણુ ક્રમાંક ''Z'' અને પરમાણુભાર ''A'' વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે. પરમાણુભાર (Mass Number) એ પરમાણુના કેંદ્રમાં રહેલા પ્રોટોન અને ન્યૂટ્રોનની સંખ્યાનો સરવાળો છે. પરમાણુની નાભિમાંના ન્યૂટ્રોનની સંખ્યાને ન્યૂટ્રોન ક્રમાંક કહે છે અને તેને ''N'' સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. આમ, ''A'' = ''Z'' + ''N''. સામાન્ય રીતે પ્રોટોન અને ન્યૂટ્રોનનું દ્રવ્યમાન લગભગ સમાન હોય છે (જ્યારે ઈલેક્ટ્રોનનું દ્રવ્યમાન તેમની સરખામણીએ નહીવત્ હોય છે).
'''મહત્વ:'''
પરમાણુ ક્રમાંક એ માત્ર તત્વોને ક્રમ આપવા માટેની સંખ્યા નથી, પરંતુ તે તત્વના રાસાયણિક ગુણધર્મોનો મુખ્ય આધાર છે. તટસ્થ પરમાણુમાં પ્રોટોનની સંખ્યા (Z) જ ઈલેક્ટ્રોનની સંખ્યા અને કક્ષાઓમાં તેની ગોઠવણી (Electron Configuration) નક્કી કરે છે. આ ઈલેક્ટ્રોન વિન્યાસ, ખાસ કરીને બાહ્ય કક્ષાના ઈલેક્ટ્રોન, તે તત્વ અન્ય તત્વો સાથે કેવી રીતે રાસાયણિક પ્રક્રિયા કરશે તે નિશ્ચિત કરે છે. આમ, પરમાણુ ક્રમાંક રાસાયણિક વર્તણૂકને સમજવા માટેની ચાવી છે.<ref>{{cite web |url=https://www.britannica.com/science/atomic-number |title=Atomic number|publisher=Encyclopedia Britannica |access-date=2025-12-12 |language=en}}</ref>
કોઈપણ તત્વના પરમાણુઓનો પરમાણુ ક્રમાંક હંમેશા એકસમાન હોય છે, પરંતુ એક જ તત્વના પરમાણુઓમાં ન્યૂટ્રોનની સંખ્યા ભિન્ન હોઈ શકે છે. આને પરિણામે તે તત્વના પરમાણુઓના પરમાણુભાર ભિન્ન હોય છે, જેને [[સમસ્થાનિક|સમસ્થાનિકો]] (Isotopes) કહે છે. પ્રકૃતિમાં તત્વોના પરમાણુઓ મોટેભાગે સમસ્થાનિકોના મિશ્રણ સ્વરૂપે મળે છે.
આ તત્વની સંજ્ઞા ''Z'' એ જર્મન શબ્દ ''Atom'''z'''ahl'' (અર્થાત્ પરમાણુ ક્રમાંક) પરથી આવેલી હોવાનું મનાય છે.
== કેટલાક તત્વોના પરમાણુ ક્રમાંક ==
* [[હાઈડ્રોજન]] - ૧
* [[હીલિયમ]] - ૨
* [[લિથિયમ]] - ૩
* [[ઑક્સીજન]] - ૮
== સમસ્થાનિક ==
કેટલાક રાસાયણિક તત્વ એવાં પણ હોય છે, જેની નાભિમાં પ્રોટૉનની સંખ્યા (અર્થાત પરમાણુ ક્રમાંક) સમાન હોય છે પરંતુ એની નાભિમાં ન્યુટ્રૉનની સંખ્યા અલગ-અલગ હોય છે. આવા પરમાણુઓને '''સમસ્થાનિક''' (isotope) કહેવાય છે. આ તત્વોના રાસાયણિક ગુણ પ્રાયઃ સમાન હોય છે, પરંતુ કેટલાક [[ભૌતિક ગુણ]] ભિન્ન હોય છે.
{{Sci-stub}}
[[શ્રેણી:રસાયણવિજ્ઞાન]]
nk2w4dpddj2gdlz3ni68oalev43egim
અરણીવાડા (તા. કાંકરેજ)
0
27115
905947
905940
2026-10-01T13:16:39Z
Dsvyas
561
આંતરિક કડી ઉમેરી
905947
wikitext
text/x-wiki
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = અરણીવાડા
| state_name = ગુજરાત
| district = બનાસકાંઠા
| taluk_names = કાંકરેજ
| latd = 24.0389
| longd = 71.9415
| area_total =
| altitude =
| population_total =
| population_as_of =
| population_density =
| leader_title_1 =
| leader_name_1 =
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેતપેદાશ
| blank_value_3 = [[મકાઈ]], [[બાજરી]], [[તુવર]], [[શાકભાજી]], [[મગફળી]]
| blank_title_4 =
| blank_value_4 =
}}
'''અરણીવાડા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્યના]] ઉત્તર ભાગમાં આવેલા [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા જિલ્લામાં]] આવેલા [[કાંકરેજ તાલુકો|કાંકરેજ તાલુકામાં]] આવેલું એક ગામ છે. અરણીવાડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]], [[મગફળી]] તેમજ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:કાંકરેજ તાલુકો]]
lhcubsyed106xp2jpnflhw7lwk17p2m
દુષ્કાળ
0
87168
905951
649277
2026-10-01T14:08:34Z
Baraiya manishbhai
89316
/* growthexperiments-addlink-summary-summary:2|0|0 */
905951
wikitext
text/x-wiki
{{multiple image|perrow = 2|total_width=300
| image1 = Girl affected by famine in Buguruslan, Russia - 1921.jpg|width1=471|height1=650
| image2 = Ondervoed kindje hongerwinter.jpg|width2=752|height2=995
| image3 = Bengal famine 1943 photo.jpg|width3=763|height3=571
| image4 = 1968 5Nigeria CDC.png|width4=466|height4=666
| footer = ટોચની ડાબી બાજુથી સમઘડી દિશામાં: [[રશિયા]]માં દુષ્કાળનો ભોગ બનેલી બાળકી (૧૯૨૧-૨૨), [[નેધરલેંડ]]નો દુષ્કાળ (૧૯૪૪-૪૫), ૧૯૪૩નો બંગાળનો દુષ્કાળ, અને [[નાઇજીરીયા]]નો દુષ્કાળ (૧૯૬૭-૭૦)
}}
'''દુષ્કાળ''' એટલે કોઈ પણ સ્ત્રોતનો અભાવ. દુષ્કાળ એ એક કુદરતી આફત છે.
દુષ્કાળ એ વૈશ્વિક, [[ભારત]]<nowiki/>ીય કે અમુક વિસ્તારો પ્રમાણે હોય શકે. સામાન્ય રીતે દુષ્કાળ એટલે વરસાદનો અભાવ. માનવીય જીવન અને એમાય ખાસ કરીને કૃષક લોકો માટે સમયે સમયે વરસાદ પડવો અતિ આવશ્યક છે. જો સમયે વરસાદ ન પડે તો સામાજિક, આર્થિક, ઔદ્યોગિક એમ અનેક ક્ષેત્રોમાં ભારે ઉથલપાથલ થતી હોય છે. અને તેમાંથી ટુંકા ગાળાના અને લાંબા ગાળાના અનેક પ્રકારના પ્રશ્નો પેદા થતાં હોય છે. ભારત માં અને વિશ્વમાં દુષ્કાળની ઘટનાઓ બનતી જ હોય છે. જે અંગેની માહિતી, ઉલ્લેખ આપણને ઈ.સ. પૂર્વે ૨૦૦ની આસપાસના લખાયેલા પૌરાણિક કથા સાહિત્ય દ્વારા મળે છે.<ref>{{cite book|title=ભારતીય ઇતિહાસ કોશ|author=સચ્ચિદાનંદ ભટ્ટાચાર્ય|quote="ભારતમાં દુષ્કાળ પડતો નહીં. - મેગસ્થનીઝ"}}</ref> જો કે આ નોંધ સંપૂર્ણ સત્ય નથી.
ભારતમાં વિદેશી અંગ્રેજ સત્તા પહેલાનો આપણને વિશ્વસનીય લેખિત ઈતિહાસ મળતો નથી. પૌરાણિક કથાઓ પ્રમાણે ઈતિહાસ મળે છે.
== ભારતમાં પડેલા દુષ્કાળો ==
ઈસ. ૧૭૫૭ થી ૧૯૪૭ના ૧૬૦ વર્ષના ટૂંકા સમય ગાળામાં ભારતમાં ૯ મોટા દુષ્કાળ પડેલા. મધ્યકાલીન ભારતના અંતિમ ભાગે પ્લાસી ના યુધ્ધકાળથી ભારત દેશને આઝાદી મળી તે સમય દરમિયાનના દુષ્કાળની મળતી વિગતો નીચે પ્રમાણે છે:
* ઈ.સ. ૧૭૬૯-૭૦
બિહાર અને તેની આસપાસના વિસ્તારોમાં બંગાળ ઓડિસા વગેરેમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. તેનાથી એક તૃતીયાંશ આબાદી નાશ પામી હતી.
* ઈ.સ. ૧૮૩૭-૩૮
આ સમયગાળામાં લગભગ આખાય ઉત્તર ભારતમાં દુષ્કાળ પડ્યો હતો. અને ત્યારે લગભગ આઠ લાખ લોકો માર્યા ગયા હતા.
* ઈ.સ. ૧૮૬૧
આ સમયે ફરી વખત દુષ્કાળ પડેલો. અને તેમાં પણ અનેક લોકો માર્યા ગયા હતા.
* ઈ.સ. ૧૮૬૬
ઓરિસ્સા પ્રાંતમાં જબરદસ્ત દુષ્કાળ પડેલો. ત્યારે 10 લાખ લોકોના મોત થયા હતા.
* ઈ.સ. ૧૮૬૮-૬૯
આ સમયગાળામાં બુંદેલખંડ રાજપુતાનામાં દુષ્કાળ પડ્યો હતો. જેમાં એકાદ લાખ લોકો મોતને ભેટ ચડ્યા હતા.
* ઈ.સ. ૧૮૭૩-૭૪
ફરી એકવાર બંગાળ બિહાર દુષ્કાળની લપેટમાં આવ્યું હતું. અને અનેક લોકોના મોત થયા હતા.
* ઈ.સ. ૧૮૭૬-૭૮
આ સમયગાળામાં દુષ્કાળ આખા ભારતમાં વર્તાયો હતો. તેમાં લગભગ 50 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા.
* ઈ.સ. ૧૮૯૬-૧૯૦૦
આ દુષ્કાળ ઉત્તર ભારતમાં મધ્ય ભારતમાં અને દક્ષિણ ભારત સુધી ફેલાયો હતો. આ ભયાનક દુષ્કાળમાં સાત સાડા સાત લાખ લોકોના મૃત્યુ નિપજ્યાં નો આંક લગાવવામાં આવ્યો હતો.
* ઈ.સ. ૧૯૪૨
ભારતની ગુલામી કાળનો આ બંગાળ વિસ્તારમાં પડેલ અંતિમ દુષ્કાળ. જેમાં 15 લાખ લોકો માર્યા ગયા હતા.
==દુષ્કાળ આયોગ ==
દુષ્કાળ પડવાના લાંબા ઈતિહાસ પરથી બ્રિટિશ ઈન્ડિયા સરકારના તત્કાલીન લિટન નામના વાઈસરોયે રિચર્ડ સ્ટ્રેચીની અધ્યક્ષતામાં અકાલ આયોગની રચના કરી હતી. ત્યારબાદ ૧૮૯૭માં ફરી વખત આયોગ કરવામાં આવેલ. ૧૯૦૦માં ત્રીજા આયોગની રચના કરવામાં આવી હતી. તેમાં આગળ ના આયોગના સિધ્ધાંત, ભલામણ નો સ્વિકાર કરવામાં આવ્યો હતો. અને દુષ્કાળ પ્રભાવિત વિસ્તારો માટે સહાયતા તથા લોકો માટે કામની વ્યવસ્થા કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સામાજિક સંસ્થાઓની મદદ લેવાનું નક્કી કર્યું હતું. જમીન સંલગ્ન બેંકો અને સિંચાઈ ની સગવડ વગેરે જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
*દુષ્કાળ રાહત
બ્રિટિશ સરકારે આયોગ દ્વારા સ્વિકારાયેલ સિદ્ધાંતો મુજબ અસરગ્રસ્તોને સહાય આપવાની, કામ કરી શકે તેવા લોકોને કામ આપવું, શારીરિક અશક્ત લોકોને ધન અને અન્ન ની સહાય કરવી. દૂર મોકલી શકાય તેવા લોકોને દૂરના મોટા કામ પર મોકલવા. દૂર ન જઈ શકે તેવાને સ્થાનિક કામમાં લગાવીને આર્થિક મદદ કરવી.
ખેડૂતો પાસેથી કર ન લેવા. અને તેઓને વધારાની રકમ અગાઉ થી આપવી. આ બધા કામ સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે. આ માટે 1.5 કરોડ રૂપિયાનું અલગથી ફંડ ફાળવું. જે વિસ્તારમાં વધારે અનાજ ઉત્પાદન થયું હોય ત્યાંથી તુરંત રેલવે માર્ગે અને દરિયાઈ માર્ગેથી અસરગ્રસ્તોને પહોંચાડવાનું પણ કરવામાં આવ્યું હતું.
આમ તકનીકી સાધનોના અભાવ વચ્ચે બ્રિટિશ [[ભારત સરકાર]] લોકોને મદદરૂપ થઈ હતી.
==સંદર્ભ ==
{{Reflist}}
{{સ્ટબ}}
do0b954teuq6fy83o59vu1czu89f3mp
905958
905951
2026-10-02T09:14:21Z
Dsvyas
561
[[Special:Contributions/Baraiya manishbhai|Baraiya manishbhai]] ([[User talk:Baraiya manishbhai|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikMistry]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
543003
wikitext
text/x-wiki
{{multiple image|perrow = 2|total_width=300
| image1 = Girl affected by famine in Buguruslan, Russia - 1921.jpg|width1=471|height1=650
| image2 = Ondervoed kindje hongerwinter.jpg|width2=752|height2=995
| image3 = Bengal famine 1943 photo.jpg|width3=763|height3=571
| image4 = 1968 5Nigeria CDC.png|width4=466|height4=666
| footer = ટોચની ડાબી બાજુથી સમઘડી દિશામાં: [[રશિયા]]માં દુષ્કાળનો ભોગ બનેલી બાળકી (૧૯૨૧-૨૨), [[નેધરલેંડ]]નો દુષ્કાળ (૧૯૪૪-૪૫), ૧૯૪૩નો બંગાળનો દુષ્કાળ, અને [[નાઇજીરીયા]]નો દુષ્કાળ (૧૯૬૭-૭૦)
}}
'''દુષ્કાળ''' એટલે કોઈ પણ સ્ત્રોતનો અભાવ. દુષ્કાળ એ એક કુદરતી આફત છે.
દુષ્કાળ એ વૈશ્વિક, ભારતીય કે અમુક વિસ્તારો પ્રમાણે હોય શકે. સામાન્ય રીતે દુષ્કાળ એટલે વરસાદનો અભાવ. માનવીય જીવન અને એમાય ખાસ કરીને કૃષક લોકો માટે સમયે સમયે વરસાદ પડવો અતિ આવશ્યક છે. જો સમયે વરસાદ ન પડે તો સામાજિક, આર્થિક, ઔદ્યોગિક એમ અનેક ક્ષેત્રોમાં ભારે ઉથલપાથલ થતી હોય છે. અને તેમાંથી ટુંકા ગાળાના અને લાંબા ગાળાના અનેક પ્રકારના પ્રશ્નો પેદા થતાં હોય છે. ભારત માં અને વિશ્વમાં દુષ્કાળની ઘટનાઓ બનતી જ હોય છે. જે અંગેની માહિતી, ઉલ્લેખ આપણને ઈ.સ. પૂર્વે ૨૦૦ની આસપાસના લખાયેલા પૌરાણિક કથા સાહિત્ય દ્વારા મળે છે.<ref>{{cite book|title=ભારતીય ઇતિહાસ કોશ|author=સચ્ચિદાનંદ ભટ્ટાચાર્ય|quote="ભારતમાં દુષ્કાળ પડતો નહીં. - મેગસ્થનીઝ"}}</ref> જો કે આ નોંધ સંપૂર્ણ સત્ય નથી.
ભારતમાં વિદેશી અંગ્રેજ સત્તા પહેલાનો આપણને વિશ્વસનીય લેખિત ઈતિહાસ મળતો નથી. પૌરાણિક કથાઓ પ્રમાણે ઈતિહાસ મળે છે.
== ભારતમાં પડેલા દુષ્કાળો ==
ઈસ. ૧૭૫૭ થી ૧૯૪૭ના ૧૬૦ વર્ષના ટૂંકા સમય ગાળામાં ભારતમાં ૯ મોટા દુષ્કાળ પડેલા. મધ્યકાલીન ભારતના અંતિમ ભાગે પ્લાસી ના યુધ્ધકાળથી ભારત દેશને આઝાદી મળી તે સમય દરમિયાનના દુષ્કાળની મળતી વિગતો નીચે પ્રમાણે છે:
* ઈ.સ. ૧૭૬૯-૭૦
બિહાર અને તેની આસપાસના વિસ્તારોમાં બંગાળ ઓડિસા વગેરેમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. તેનાથી એક તૃતીયાંશ આબાદી નાશ પામી હતી.
* ઈ.સ. ૧૮૩૭-૩૮
આ સમયગાળામાં લગભગ આખાય ઉત્તર ભારતમાં દુષ્કાળ પડ્યો હતો. અને ત્યારે લગભગ આઠ લાખ લોકો માર્યા ગયા હતા.
* ઈ.સ. ૧૮૬૧
આ સમયે ફરી વખત દુષ્કાળ પડેલો. અને તેમાં પણ અનેક લોકો માર્યા ગયા હતા.
* ઈ.સ. ૧૮૬૬
ઓરિસ્સા પ્રાંતમાં જબરદસ્ત દુષ્કાળ પડેલો. ત્યારે 10 લાખ લોકોના મોત થયા હતા.
* ઈ.સ. ૧૮૬૮-૬૯
આ સમયગાળામાં બુંદેલખંડ રાજપુતાનામાં દુષ્કાળ પડ્યો હતો. જેમાં એકાદ લાખ લોકો મોતને ભેટ ચડ્યા હતા.
* ઈ.સ. ૧૮૭૩-૭૪
ફરી એકવાર બંગાળ બિહાર દુષ્કાળની લપેટમાં આવ્યું હતું. અને અનેક લોકોના મોત થયા હતા.
* ઈ.સ. ૧૮૭૬-૭૮
આ સમયગાળામાં દુષ્કાળ આખા ભારતમાં વર્તાયો હતો. તેમાં લગભગ 50 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા.
* ઈ.સ. ૧૮૯૬-૧૯૦૦
આ દુષ્કાળ ઉત્તર ભારતમાં મધ્ય ભારતમાં અને દક્ષિણ ભારત સુધી ફેલાયો હતો. આ ભયાનક દુષ્કાળમાં સાત સાડા સાત લાખ લોકોના મૃત્યુ નિપજ્યાં નો આંક લગાવવામાં આવ્યો હતો.
* ઈ.સ. ૧૯૪૨
ભારતની ગુલામી કાળનો આ બંગાળ વિસ્તારમાં પડેલ અંતિમ દુષ્કાળ. જેમાં 15 લાખ લોકો માર્યા ગયા હતા.
==દુષ્કાળ આયોગ ==
દુષ્કાળ પડવાના લાંબા ઈતિહાસ પરથી બ્રિટિશ ઈન્ડિયા સરકારના તત્કાલીન લિટન નામના વાઈસરોયે રિચર્ડ સ્ટ્રેચીની અધ્યક્ષતામાં અકાલ આયોગની રચના કરી હતી. ત્યારબાદ ૧૮૯૭માં ફરી વખત આયોગ કરવામાં આવેલ. ૧૯૦૦માં ત્રીજા આયોગની રચના કરવામાં આવી હતી. તેમાં આગળ ના આયોગના સિધ્ધાંત, ભલામણ નો સ્વિકાર કરવામાં આવ્યો હતો. અને દુષ્કાળ પ્રભાવિત વિસ્તારો માટે સહાયતા તથા લોકો માટે કામની વ્યવસ્થા કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સામાજિક સંસ્થાઓની મદદ લેવાનું નક્કી કર્યું હતું. જમીન સંલગ્ન બેંકો અને સિંચાઈ ની સગવડ વગેરે જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
*દુષ્કાળ રાહત
બ્રિટિશ સરકારે આયોગ દ્વારા સ્વિકારાયેલ સિદ્ધાંતો મુજબ અસરગ્રસ્તોને સહાય આપવાની, કામ કરી શકે તેવા લોકોને કામ આપવું, શારીરિક અશક્ત લોકોને ધન અને અન્ન ની સહાય કરવી. દૂર મોકલી શકાય તેવા લોકોને દૂરના મોટા કામ પર મોકલવા. દૂર ન જઈ શકે તેવાને સ્થાનિક કામમાં લગાવીને આર્થિક મદદ કરવી.
ખેડૂતો પાસેથી કર ન લેવા. અને તેઓને વધારાની રકમ અગાઉ થી આપવી. આ બધા કામ સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે. આ માટે 1.5 કરોડ રૂપિયાનું અલગથી ફંડ ફાળવું. જે વિસ્તારમાં વધારે અનાજ ઉત્પાદન થયું હોય ત્યાંથી તુરંત રેલવે માર્ગે અને દરિયાઈ માર્ગેથી અસરગ્રસ્તોને પહોંચાડવાનું પણ કરવામાં આવ્યું હતું.
આમ તકનીકી સાધનોના અભાવ વચ્ચે બ્રિટિશ ભારત સરકાર લોકોને મદદરૂપ થઈ હતી.
==સંદર્ભ ==
{{Reflist}}
{{સ્ટબ}}
4yndhb99ndhzk0yfjqu3l5l3o1gume9
ધંધુકા (વિધાન સભા બેઠક)
0
130292
905944
870351
2026-10-01T12:56:10Z
~2026-52741-86
89314
/* વિધાનસભાના સભ્ય */
905944
wikitext
text/x-wiki
'''ધંધુકા વિધાનસભા મતવિસ્તાર''' ('''ધંધુકા વિધાનસભા બેઠક''') ગુજરાતના ૧૮૨ વિધાનસભા મતવિસ્તારોમાંનો એક વિસ્તાર છે. તે [[અમદાવાદ]] જિલ્લામાં આવેલો છે. આ બેઠક ૧૯૮૦માં અસ્તિત્વમાં આવી હતી.
== વિભાગોની યાદી ==
આ વિધાનસભા બેઠક નીચેના વિભાગો ધરાવે છે.<ref>{{cite web|url=http://eci.nic.in/delim/Final_Publications/Gujarat/gujarat.pdf|title=Gujarat: Order No. 33: Table-A: Assembly Constituency and Their Extent|date=12 December 2006|website=Election Commission of India|publisher=Delimitation Commission of India|pages=2–31|format=PDF|archive-url=https://web.archive.org/web/20160305015941/http://eci.nic.in/delim/Final_Publications/Gujarat/gujarat.pdf|archive-date=5 March 2016|url-status=dead|access-date=12 February 2017}}</ref>
# ધંધુકા તાલુકો
# રાણપુર તાલુકો
# બરવાળા તાલુકો
== વિધાનસભાના સભ્ય ==
{| class ="wikitable sortable"
! વર્ષ
! વિજેતા ઉમેદવાર
! મત
! colspan=2|પક્ષ
|-
| ૧૯૮૦
| નટવરલાલ શાહ
| ૧૫૦૯૫
| bgcolor= {{Indian National Congress/meta/color}}| ||[[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ|કોંગ્રેસ (આઈ)]]
|-
| ૧૯૮૫
| નટવરલાલ શાહ
| ૧૫૦૫૩
| bgcolor= {{Indian National Congress/meta/color}}| ||[[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ|કૉંગ્રેસ]]
|-
| ૧૯૯૦
| [[દિલીપ પરીખ]]
| ૫૪૮૬
| bgcolor= {{Bharatiya Janata Party/meta/color}}| ||[[ભારતીય જનતા પાર્ટી|ભાજપ]]
|-
| ૧૯૯૫
| [[દિલીપ પરીખ]]
| ૮૦૪૩

| ૧૯૯૮
| ભરત પંડ્યા
| ૧૫૩૦૭

| ૨૦૦૨
| ભરત પંડ્યા
| ૩૮૮૨

| ૨૦૦૭
| રણછોડભાઈ મેર
| ૬૭૧૭
| bgcolor= {{Bharatiya Janata Party/meta/color}}| ||[[ભારતીય જનતા પાર્ટી|અપક્ષ]]
|-
| ૨૦૧૨
| લાલજીભાઈ કોળી પટેલ
| ૨૮૨૭૭
| bgcolor= {{Bharatiya Janata Party/meta/color}}| ||[[ભારતીય જનતા પાર્ટી|ભાજપ]]
|-
| ૨૦૧૭
| રાજેશ ગોહિલ<ref name=election2017>{{cite web |url=https://eci.gov.in/files/file/3841-gujarat-general-legislative-election-2017/ |title=Gujarat General Legislative Election 2017 |publisher=Election Commission of India |access-date= 11 July 2021}}</ref>
| ૫૯૨૦
| bgcolor= {{Indian National Congress/meta/color}}| ||[[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ|કૉંગ્રેસ]]
|-
| ૨૦૨૨
| કાળુભાઈ રૂપાભાઈ ડાભી
| ૯૧૫૨૮

|}
== સંદર્ભ ==
{{Reflist}}
[[શ્રેણી:અમદાવાદ જિલ્લો]]
[[શ્રેણી:ગુજરાતના વિધાનસભા નિર્વાચનક્ષેત્રો]]
87avr93gxzq3420kvlttdl09u3vc4t1
905946
905944
2026-10-01T13:13:53Z
Dsvyas
561
[[Special:Contributions/~2026-52741-86|~2026-52741-86]] ([[User talk:~2026-52741-86|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikMistry]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
836012
wikitext
text/x-wiki
'''ધંધુકા વિધાનસભા મતવિસ્તાર''' ('''ધંધુકા વિધાનસભા બેઠક''') ગુજરાતના ૧૮૨ વિધાનસભા મતવિસ્તારોમાંનો એક વિસ્તાર છે. તે [[અમદાવાદ]] જિલ્લામાં આવેલો છે. આ બેઠક ૧૯૮૦માં અસ્તિત્વમાં આવી હતી.
== વિભાગોની યાદી ==
આ વિધાનસભા બેઠક નીચેના વિભાગો ધરાવે છે.<ref>{{cite web|url=http://eci.nic.in/delim/Final_Publications/Gujarat/gujarat.pdf|title=Gujarat: Order No. 33: Table-A: Assembly Constituency and Their Extent|date=12 December 2006|website=Election Commission of India|publisher=Delimitation Commission of India|pages=2–31|format=PDF|archive-url=https://web.archive.org/web/20160305015941/http://eci.nic.in/delim/Final_Publications/Gujarat/gujarat.pdf|archive-date=5 March 2016|url-status=dead|access-date=12 February 2017}}</ref>
# ધંધુકા તાલુકો
# રાણપુર તાલુકો
# બરવાળા તાલુકો
== વિધાનસભાના સભ્ય ==
{| class ="wikitable sortable"
! વર્ષ
! વિજેતા ઉમેદવાર
! મત
! colspan=2|પક્ષ
|-
| ૧૯૮૦
| નટવરલાલ શાહ
| ૧૫૦૯૫
| bgcolor= {{Indian National Congress/meta/color}}| ||[[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ|કોંગ્રેસ (આઈ)]]
|-
| ૧૯૮૫
| નટવરલાલ શાહ
| ૧૫૦૫૩
| bgcolor= {{Indian National Congress/meta/color}}| ||[[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ|કૉંગ્રેસ]]
|-
| ૧૯૯૦
| [[દિલીપ પરીખ]]
| ૫૪૮૬
| bgcolor= {{Bharatiya Janata Party/meta/color}}| ||[[ભારતીય જનતા પાર્ટી|ભાજપ]]
|-
| ૧૯૯૫
| [[દિલીપ પરીખ]]
| ૮૦૪૩
| bgcolor= {{Bharatiya Janata Party/meta/color}}| ||[[ભારતીય જનતા પાર્ટી|ભાજપ]]
|-
| ૧૯૯૮
| ભરત પંડ્યા
| ૧૫૩૦૭
| bgcolor= {{Bharatiya Janata Party/meta/color}}| ||[[ભારતીય જનતા પાર્ટી|ભાજપ]]
|-
| ૨૦૦૨
| ભરત પંડ્યા
| ૩૮૮૨
| bgcolor= {{Bharatiya Janata Party/meta/color}}| ||[[ભારતીય જનતા પાર્ટી|ભાજપ]]
|-
| ૨૦૦૭
| રણછોડભાઈ મેર
| ૬૭૧૭
| bgcolor= {{Bharatiya Janata Party/meta/color}}| ||[[ભારતીય જનતા પાર્ટી|ભાજપ]]
|-
| ૨૦૧૨
| લાલજીભાઈ કોળી પટેલ
| ૨૮૨૭૭
| bgcolor= {{Bharatiya Janata Party/meta/color}}| ||[[ભારતીય જનતા પાર્ટી|ભાજપ]]
|-
| ૨૦૧૭
| રાજેશ ગોહિલ<ref name=election2017>{{cite web |url=https://eci.gov.in/files/file/3841-gujarat-general-legislative-election-2017/ |title=Gujarat General Legislative Election 2017 |publisher=Election Commission of India |access-date= 11 July 2021}}</ref>
| ૫૯૨૦
| bgcolor= {{Indian National Congress/meta/color}}| ||[[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ|કૉંગ્રેસ]]
|-
| ૨૦૨૨
| કાળુભાઈ રૂપાભાઈ ડાભી
| ૯૧૫૨૮
| bgcolor= {{Bharatiya Janata Party/meta/color}}| ||[[ભારતીય જનતા પાર્ટી|ભાજપ]]
|-
|}
== સંદર્ભ ==
{{Reflist}}
[[શ્રેણી:અમદાવાદ જિલ્લો]]
[[શ્રેણી:ગુજરાતના વિધાનસભા નિર્વાચનક્ષેત્રો]]
lh430775rxlgoyqtzxkx6odrdq52p4e
ચર્ચા:ખોરવાડ (તા. ઉમરેઠ)
1
135035
905956
828118
2026-10-01T21:16:08Z
Hirendrasinh11041986
89322
/* ખોરવાડનો નદી કિનારો */ નવો વિભાગ
905956
wikitext
text/x-wiki
== ખોરવાડનો નદી કિનારો ==
ખોરવાડ ગામમાં ની પાસે થી મહીં નદી પસાર થાય છે તેનો નજારો જોવા લાયક માનવામાં આવે છે. તેમજ મહીં નદી માં સ્નાન કરવું પવિત્ર માનવામાં આવે તો મહીં નદી માં સ્નાન કરવા કેટલાય દ્ધાળુ આવે છે.
ખોરવાડ ગામમાં વડોદરાના વિસ્તારમાંથી ડાકોર જતા પગપાળા જતા ભક્તો નવાપુરા સ્થિત આશાપુરા માતાજીના મંદિરે આરામ કરે છે. અને ગામ લોકો દ્રારા સેવા કરવામાં આવે છે. [[સભ્ય:Hirendrasinh11041986|Hirendrasinh11041986]] ([[સભ્યની ચર્ચા:Hirendrasinh11041986|ચર્ચા]]) ૦૨:૪૬, ૨ ઓક્ટોબર ૨૦૨૬ (IST)
2nxm1no71yq36gtsvqttl3yqdhos9fw
સભ્યની ચર્ચા:Rathod Ajmel
3
155307
905948
2026-10-01T13:36:15Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
905948
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|name=Rathod Ajmel}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૯:૦૬, ૧ ઓક્ટોબર ૨૦૨૬ (IST)
8wgzg69c1mnkbn1ku8ds6qrgop49g6w
સભ્યની ચર્ચા:Baraiya manishbhai
3
155308
905949
2026-10-01T14:00:09Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
905949
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|name=Baraiya manishbhai}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૯:૩૦, ૧ ઓક્ટોબર ૨૦૨૬ (IST)
c5gxjxwaflenealpv7j4jcoqke8ybf0
905950
905949
2026-10-01T14:02:50Z
Baraiya manishbhai
89316
/* History */ નવો વિભાગ
905950
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|name=Baraiya manishbhai}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૯:૩૦, ૧ ઓક્ટોબર ૨૦૨૬ (IST)
== History ==
History [[સભ્ય:Baraiya manishbhai|Baraiya manishbhai]] ([[સભ્યની ચર્ચા:Baraiya manishbhai|ચર્ચા]]) ૧૯:૩૨, ૧ ઓક્ટોબર ૨૦૨૬ (IST)
rywuh203fceo79qq566fc2p8kbv0hg1
સભ્યની ચર્ચા:Sabat Patel
3
155309
905952
2026-10-01T16:37:12Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
905952
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|name=Sabat Patel}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૨:૦૭, ૧ ઓક્ટોબર ૨૦૨૬ (IST)
c6kpuxenm7xuc7um76thyeucg008imq
સભ્યની ચર્ચા:Hirendrasinh11041986
3
155310
905954
2026-10-01T20:59:59Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
905954
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|name=Hirendrasinh11041986}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૨:૨૯, ૨ ઓક્ટોબર ૨૦૨૬ (IST)
pdngfar51f37qf3wlcm8i8dsqmd57b4
સભ્યની ચર્ચા:પટણી મહેશ ભાઇ ગોવિદ ભાઇ
3
155311
905957
2026-10-02T08:01:53Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
905957
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|name=પટણી મહેશ ભાઇ ગોવિદ ભાઇ}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૩:૩૧, ૨ ઓક્ટોબર ૨૦૨૬ (IST)
bc5syhzs8c3un6ii0xgafkv0vs1jc0k