વિકિપીડિયા
guwiki
https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.48.0-wmf.4
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિપીડિયા
વિકિપીડિયા ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
શામળાબાપા
0
13542
907761
907759
2026-11-15T12:31:56Z
KartikMistry
10383
[[Special:Contributions/Nehil19|Nehil19]] ([[User talk:Nehil19|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikMistry]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
643927
wikitext
text/x-wiki
{{સુધારો}}
[[ચિત્ર:Shri Samlabapa - Rupavati.jpg|thumb|200px|right|સંતશ્રી શ્રી શામળાબાપા-રૂપાવટી]]
'''શામળાબાપા''' એ [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લા]]નાં [[ગારીયાધાર]] તાલુકાનાં [[રૂપાવટી]] ગામે મહાન સંત થયા. તેનો જન્મ [[વિક્રમ સંવત]] ૧૯૬૮ ને [[ફાગણ સુદ ૧૫]] ને [[રવિવાર]]નાં દિવસે [[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લા]]નાં [[ગારીયાધાર]] તાલુકાનાં [[પરવડી]] ગામે સોરઠીયા વણીક જ્ઞાતિમાં થયો હતો. તેમનાં પિતાનું નામ જીવરાજભાઈ અને માતાનું નામ દેવકુંવરબેન હતું. શામળાબાપાનું પુર્વાશ્રમનું નામ બાલુભાઈ હતું. તેમના માતા-પિતા પણ ભક્તિનાં રંગે રંગાઈ ગયેલા હતાં. અને કહેવાય છે ને કે આવા અવતારી પુરુષો તેવા જ માતાની કુખે જન્મ ધારણ કરે છે. કહેવાય છે કે જયારે શામળાબાપાનો જન્મ થયો, ત્યારે [[પરવડી]] ગામમાં '''સંતશ્રી આત્મારામબાપા''' [[રામ]] જન્મ થયો, [[રામ]] જન્મ થયો તેવો જયઘોષ કર્યો અને આદી, અનાદી, અલખનાં આ અવતારી પુરૂષનાં એંધાણ દીધા હતાં. આમ શામળાબાપાએ પોતાનાં સંસારીક જીવનમાં બાલુભાઈ તરીકે તેમનું જીવન શરૂ કર્યુ હતું.
== બાળપણ ==
બાલુભાઈ પોતાની જીદંગીમાં હજુ તો ડગ માંડતા હતાં, તેવામાં જ એક કરૂણ પ્રંસંગ બન્યો. તેમની ઉમંર માંડ હજુ તો બે થી અઢી વર્ષની હશે અને બન્યું એવું કે તેમના પિતા જીવરાજભાઈનું અવસાન થયું. તેઓ તો સંસારની આવી આટીઘુંટીની કોઈ પણ જાતની જાણ વગર જ દિવસો પસાર કરતા હતા. તે સમયે આ અવતારી પુરૂષનો ઉછેર પણ કારમી ગરીબીમાં થયો હતો. જીંદગીના આવા કપરા સમયે બાલુભાઈને લઈને તેમની માતા દેવકુંવરબેન તેમના મોસાળ એવા [[તાતણીયા]] ગયા હતા. જેથી બાલુભાઈનું બાળપણ ત્યાં વિત્યું હતું. કહેવાયું છે ને કે જીવનમાં "મા તે મા બીજા બધા વગડાનાં વા". તે પંક્તિને સાર્થક કરતા હોય તેમ બાલુભાઈની માતાને તેમના પુત્રના ભવિષ્યની ચિંતા થવા લાગી. જેથી તેઓએ બાલુભાઈને [[રાજકોટ]] શહેરમાં છાત્રાલય (બોર્ડીંગ)માં મોકલી આપ્યા. જયાં રહીને તેઓ અભ્યાસ કરી શકે.
કહેવાય છેને કે, જેનો આત્મા જ ઉચ્ચ કોટીનો હોય છે, તેને જ સાચી ભક્તિ પ્રાપ્ત થાય છે. અને તે જ જીવનમાં કાંઈક કરી શકે છે. તેઓના [[રાજકોટ]]માં અભ્યાસ દરમિયાન એક દિવસ એક પ્રસંગ બન્યો. એક દિવસ બાલુભાઈ પણ છાત્રાલયના વિધાર્થીઓ સાથે '''સંતશ્રી રણછોડદાસજી મહારાજ'''નાં દર્શને ગયા. ત્યાં બાપુનાં સાનિધ્યમાં બધા વિધાર્થીઓ વંદન કરીને બેઠા હતા, ત્યારે શ્રી રણછોડદાસજીબાપુએ બાલુભાઈને કહ્યું કે, તું એકલો મારી પાસે આવજે. તે સમયથી જ બાલુભાઈનાં રોમેરોમમાં આનંદ થવા લાગ્યો અને એક દિવસ તેઓ છાત્રાલયમાંથી રજા લઈને શ્રી રણછોડદાસજીબાપુ પાસે પહોંચી ગયા. ત્યાં જઈને બાપુનાં ચરણસ્પર્શ કરીને, સામે બેસી ગયા. તે સમયે જ શ્રી રણછોડદાસજીએ બાલુભાઈને કહ્યું કે, '''તું તપેશ્વરી થઈશ, રાજેશ્વરી થઈશ, યોગેશ્વરી થઈશ'''. આ સાંભળતા જ તેમના મનમાં વિચારોનાં વમળો ઉઠવા લાગ્યા. તેઓના જન્મ સમયે શ્રી આત્મારામજીબાપુએ જ જયઘોષ કર્યો હતો અને આજે શ્રી રણછોડદાસજીબાપુએ કહ્યું કે તું તપેશ્વરી થઈશ. જેથી તેઓને અહીંથી જ થવા લાગ્યું કે મારો જન્મ જ સેવા કરવા માટે જ થયો છે. આમ તેઓના અભ્યાસની સાથે ધાર્મિક રુચી પણ જાગૃત થઈ હતી. સમય આગળ આગળ ચાલ્યો જતો હતો.
== માતાનો સ્વર્ગવાસ ==
આમ બાલુભાઈએ શાળાંત સુધી અભ્યાસ કર્યા પછી શિક્ષકની નોકરી સ્વીકારી. તે સમયે તેઓ [[ચોમાલ]] ગામમાં પ્રાથમિક શિક્ષક હતા અને [[માનગઢ]] રહેતા હતા. તે દિવસો દરમિયાન માતા દેવકુંવરબેન
==ગુરૂ મિલન==
==સદાવ્રત==
==ભજનો==
''' શામળાબાપાની આરતિ '''
* જય સત્ય ગુરૂ દેવા, બાપા જય સત્ય ગુરૂ દેવા,
* કાલ કષ્ટ નિવારો (2) ભવ દુ:ખ હરનારા. ૐ જય સત્ય ગુરૂ દેવા...
* ધન્ય રૂપાવટી ગામ ધન્ય ત્યાંની જનતા, બાપા ધન્ય ત્યાંની જનતા,
* શ્રી સત્ય ગુરૂજી બીરાજે (2) શ્રી શામળા બાપા. ૐ જય...
* ગુરૂ ગોવિંદ એકરૂપ નજરોથી જોવા, બાપા નજરોથી જોવા,
* ભાવધરી નિશદીન કરૂ (2) તુમ ચરણોની સેવા. ૐ જય...
* ગુરૂ દયાળુ દેવ ઇશ્ર્વર છો મારા, બાપા ઇશ્ર્વર છો મારા,
* કોટી વંદન અમારા (2) તુમ ચરણોમાં પ્યારા. ૐ જય...
* ગુરૂ વિના સગુ નહિ કોઇ આ જગમાં એવા, બાપા આ જગમાં એવા
* સેવકને સંભાળો (2) દયા કરો દેવા. ૐ જય...
* સેવક કહે બાપા અરજ સુણો દેવા, બાપા અરજ સુણો દેવા,
* જનમો જનમની હું માંગુ તુમ ચરણોની સેવા. ૐ જય...
* તન, મન, ધન અર્પણ ગુરૂ શરણે મારા, બાપા ગુરૂ શરણે મારા.
* લક્ષ ચોર્યાશી છોડાવે (2) પલમાં ગુરૂ દેવા. ૐ જય...
* ભાવ ન જાણું, ભક્તિ ન જાણું, નવ જાણું સેવા, બાપા નવ જાણું સેવા,
* બાળક તમારે શરણે (2) અવિચળ પદ લેવા. ૐ જય...
* ગુરૂ ગંગા ગાયત્રી સરસ્વવતી જેવા, બાપા સરસ્વતી જેવા,
* અડસઠ તિરથ બાપાને શરણે (2) દ્રઢ મનથી કરવા. ૐ જય...
* ૐ જય સત્ય ગુરૂ દેવા, બાપા જય સત્ય ગુરૂ દેવા,
* કાલ કષ્ટ નિવારો (2) ભવ દુ:ખ હરનારા. ૐ જય...
* શામળા બાપાની જય બજરંગદાસ બાપાની જય
* આત્મારામ બાપાની જય
* જય જય સીતારામ બાપા સીતારામ
==ફોટો ગેલેરી==
==બાહ્ય કડિઓ==
* [http://santsamagam.blogspot.com/2009/03/blog-post_26.html શામળાબાપા વિષે એક બ્લોગ]
[[શ્રેણી:ગુજરાતનાં સંતો]]
[[શ્રેણી:હિંદુ સંત]]
[[Category:ધાર્મિક વ્યક્તિત્વ]]
[[શ્રેણી:વૈષ્ણવ સંપ્રદાય]]
tshb6uetniec8qbhry0bs2r1l2ovjti
907762
907761
2026-11-15T12:37:30Z
KartikMistry
10383
સાફ-સફાઇ.
907762
wikitext
text/x-wiki
{{સુધારો}}
'''શામળાબાપા''' એ [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લા]]નાં [[ગારીયાધાર તાલુકો|ગારીયાધાર તાલુકા]]<nowiki/>નાં રૂપાવટી ગામના સંત હતા. તેનો જન્મ [[વિક્રમ સંવત]] ૧૯૬૮ ને [[ફાગણ સુદ ૧૫]] ને [[રવિવાર]]નાં દિવસે ભાવનગર જિલ્લાનાં ગારીયાધાર તાલુકાનાં પરવડી ગામે સોરઠીયા વણીક જ્ઞાતિમાં થયો હતો. તેમનાં પિતાનું નામ જીવરાજભાઈ અને માતાનું નામ દેવકુંવરબેન હતું. શામળાબાપાનું પુર્વાશ્રમનું નામ બાલુભાઈ હતું. તેમના માતા-પિતા પણ ભક્તિનાં રંગે રંગાઈ ગયેલા હતાં
== બાળપણ ==
બાલુભાઈની ઉંમર બે થી અઢી વર્ષની હતી ત્યારે તેમના પિતા જીવરાજભાઈનું અવસાન થયું. બાલુભાઈને લઈને તેમની માતા દેવકુંવરબેન તેમના મોસાળ તાતણીયા ગયા હતા. જેથી બાલુભાઈનું બાળપણ ત્યાં વિત્યું હતું. તેમની માતાએ બાલુભાઈને [[રાજકોટ]] શહેરમાં છાત્રાલય (બોર્ડીંગ)માં મોકલી આપ્યા, જયાં રહીને તેઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે.
તેઓના [[રાજકોટ]]માં અભ્યાસ દરમિયાન એક દિવસ એક પ્રસંગ બન્યો. એક દિવસ બાલુભાઈ પણ છાત્રાલયના વિધાર્થીઓ સાથે સંતશ્રી રણછોડદાસજી મહારાજનાં દર્શને ગયા. ત્યાં બાપુનાં સાનિધ્યમાં બધા વિધાર્થીઓ વંદન કરીને બેઠા હતા, ત્યારે શ્રી રણછોડદાસજીબાપુએ બાલુભાઈને કહ્યું કે, તું એકલો મારી પાસે આવજે. તે સમયથી જ બાલુભાઈનાં રોમેરોમમાં આનંદ થવા લાગ્યો અને એક દિવસ તેઓ છાત્રાલયમાંથી રજા લઈને શ્રી રણછોડદાસજીબાપુ પાસે પહોંચી ગયા. ત્યાં જઈને બાપુનાં ચરણસ્પર્શ કરીને, સામે બેસી ગયા. તે સમયે જ શ્રી રણછોડદાસજીએ બાલુભાઈને કહ્યું કે, ''તું તપેશ્વરી થઈશ, રાજેશ્વરી થઈશ, યોગેશ્વરી થઈશ.'' આ સાંભળતા જ તેમના મનમાં વિચારોનાં વમળો ઉઠવા લાગ્યા. તેઓના જન્મ સમયે શ્રી આત્મારામજીબાપુએ જ જયઘોષ કર્યો હતો અને આજે શ્રી રણછોડદાસજીબાપુએ કહ્યું કે તું તપેશ્વરી થઈશ. જેથી તેઓને અહીંથી જ થવા લાગ્યું કે મારો જન્મ જ સેવા કરવા માટે જ થયો છે. આમ તેઓના અભ્યાસની સાથે ધાર્મિક રુચી પણ જાગૃત થઈ હતી.
બાલુભાઈએ શાળાંત સુધી અભ્યાસ કર્યા પછી શિક્ષકની નોકરી સ્વીકારી. તે સમયે તેઓ ચોમાલ ગામમાં પ્રાથમિક શિક્ષક હતા અને [[માનગઢ]] રહેતા હતા.
==ભજનો==
''' શામળાબાપાની આરતિ '''
* જય સત્ય ગુરૂ દેવા, બાપા જય સત્ય ગુરૂ દેવા,
* કાલ કષ્ટ નિવારો (2) ભવ દુ:ખ હરનારા. ૐ જય સત્ય ગુરૂ દેવા...
* ધન્ય રૂપાવટી ગામ ધન્ય ત્યાંની જનતા, બાપા ધન્ય ત્યાંની જનતા,
* શ્રી સત્ય ગુરૂજી બીરાજે (2) શ્રી શામળા બાપા. ૐ જય...
* ગુરૂ ગોવિંદ એકરૂપ નજરોથી જોવા, બાપા નજરોથી જોવા,
* ભાવધરી નિશદીન કરૂ (2) તુમ ચરણોની સેવા. ૐ જય...
* ગુરૂ દયાળુ દેવ ઇશ્ર્વર છો મારા, બાપા ઇશ્ર્વર છો મારા,
* કોટી વંદન અમારા (2) તુમ ચરણોમાં પ્યારા. ૐ જય...
* ગુરૂ વિના સગુ નહિ કોઇ આ જગમાં એવા, બાપા આ જગમાં એવા
* સેવકને સંભાળો (2) દયા કરો દેવા. ૐ જય...
* સેવક કહે બાપા અરજ સુણો દેવા, બાપા અરજ સુણો દેવા,
* જનમો જનમની હું માંગુ તુમ ચરણોની સેવા. ૐ જય...
* તન, મન, ધન અર્પણ ગુરૂ શરણે મારા, બાપા ગુરૂ શરણે મારા.
* લક્ષ ચોર્યાશી છોડાવે (2) પલમાં ગુરૂ દેવા. ૐ જય...
* ભાવ ન જાણું, ભક્તિ ન જાણું, નવ જાણું સેવા, બાપા નવ જાણું સેવા,
* બાળક તમારે શરણે (2) અવિચળ પદ લેવા. ૐ જય...
* ગુરૂ ગંગા ગાયત્રી સરસ્વવતી જેવા, બાપા સરસ્વતી જેવા,
* અડસઠ તિરથ બાપાને શરણે (2) દ્રઢ મનથી કરવા. ૐ જય...
* ૐ જય સત્ય ગુરૂ દેવા, બાપા જય સત્ય ગુરૂ દેવા,
* કાલ કષ્ટ નિવારો (2) ભવ દુ:ખ હરનારા. ૐ જય...
* શામળા બાપાની જય બજરંગદાસ બાપાની જય
* આત્મારામ બાપાની જય
* જય જય સીતારામ બાપા સીતારામ
==બાહ્ય કડીઓ==
* [http://santsamagam.blogspot.com/2009/03/blog-post_26.html શામળાબાપા વિષે એક બ્લોગ]
[[શ્રેણી:ગુજરાતનાં સંતો]]
[[શ્રેણી:હિંદુ સંત]]
[[Category:ધાર્મિક વ્યક્તિત્વ]]
[[શ્રેણી:વૈષ્ણવ સંપ્રદાય]]
rfrotg0r3wfuerdpb3bssrlcvc4picz
ચંદ્રુમણા (તા. પાટણ)
0
26700
907763
907753
2026-11-15T12:38:52Z
KartikMistry
10383
[[Special:Contributions/~2026-60302-75|~2026-60302-75]] ([[User talk:~2026-60302-75|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikBot|KartikBot]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
736411
wikitext
text/x-wiki
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = ચંદ્રુમણા
| state_name = ગુજરાત
| district = પાટણ
| taluk_names = [[પાટણ તાલુકો|પાટણ]]
| latd = 23.850809
| longd = 72.114838
| area_total =
| altitude =
| population_total =
| population_as_of =
| population_density =
| leader_title_1 =
| leader_name_1 =
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો
| blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]],<br /> [[કપાસ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]], [[શાકભાજી]]
| blank_title_4 =
| blank_value_4 =
}}
'''ચંદ્રુમણા (તા. પાટણ)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં આવેલા [[પાટણ જિલ્લો|પાટણ જિલ્લા]]માં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા [[પાટણ તાલુકો|પાટણ તાલુકા]]માં આવેલું એક ગામ છે. ચંદ્રુમણા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
==ધાર્મિક સ્થળો==
* શ્રી ગૌરી માતાજીનું મંદિર
* શ્રી સિકોતર માતાનું મંદિર
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:પાટણ તાલુકો]]
qbcsqmf7rmgpg6b4mvod9ztr3ne6txq
કેદારનાથ જ્યોતિર્લિંગ
0
57370
907771
907758
2026-11-16T11:38:16Z
Dsvyas
561
[[Special:Contributions/Paresh Kumar 1|Paresh Kumar 1]] ([[User talk:Paresh Kumar 1|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:Dsvyas|Dsvyas]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
830190
wikitext
text/x-wiki
{{Infobox religious building
| name = કેદારનાથ જ્યોતિર્લિંગ
| native_name = કેદારનાથ ધામ
| native_name_lang = ગઢવાલી
| image = Kedarnath Temple.jpg
| alt =
| caption = કેદારનાથ જ્યોતિર્લિંગ ધામ
| map_type = India Uttarakhand
| map_size =
| map_alt =
| map_relief =
| map_caption = ઉત્તરાખંડમાં સ્થાન
| coordinates = {{coord|30|44|6.7|N|79|4|0.9|E|type:landmark_region:IN_scale:100000|display=inline}}
| coordinates_footnotes =
| religious_affiliation = [[હિંદુ]]
| locale = કેદારનાથ
| location = કેદારનાથ
| deity = કેદારનાથ, [[શિવ]]
| rite =
| sect =
| tradition =
| festival = <!-- or | festivals = -->
| cercle =
| sector =
| municipality =
| district = [[રુદ્રપ્રયાગ જિલ્લો]]
| territory =
| prefecture =
| state = [[ઉત્તરાખંડ]]
| province =
| region =
| country = [[ભારત]]
| administration =
| consecration_year =
| organisational_status = <!-- or | organizational_status = -->
| functional_status =
| heritage_designation =
| ownership =
| governing_body =
| leadership =
| bhattaraka =
| patron =
| website =
| architect =
| architecture_type =
| architecture_style =
| founded_by =
| creator =
| funded_by =
| general_contractor =
| established =
| groundbreaking =
| year_completed =
| construction_cost =
| date_demolished = <!-- or | date_destroyed = -->
| facade_direction =
| capacity =
| length =
| width =
| width_nave =
| interior_area =
| height_max =
| dome_quantity =
| dome_height_outer =
| dome_height_inner =
| dome_dia_outer =
| dome_dia_inner =
| minaret_quantity =
| minaret_height =
| spire_quantity =
| spire_height =
| site_area =
| temple_quantity =
| monument_quantity =
| shrine_quantity =
| inscriptions =
| materials =
| elevation_m = <!-- or | elevation_ft = -->
| elevation_footnotes =
| nrhp =
| designated =
| added =
| refnum =
| footnotes =
}}
'''કેદારનાથ જ્યોતિર્લિંગ''' અથવા '''કેદારનાથ ધામ''' (કેદારનાથ મંદિર) એ ભગવાન [[શિવ|શંકર]]ને સમર્પિત એવું હિંદુઓનું પવિત્ર સ્થાન છે. આ સ્થળ [[હિમાલય]]ની ગિરિમાળામાં ગઢવાલ ક્ષેત્રમાં [[ભારત]] દેશના ઉત્તર ભાગમાં આવેલા [[ઉત્તરાખંડ]] રાજ્યમાં [[રુદ્રપ્રયાગ જિલ્લો|રુદ્રપ્રયાગ જિલ્લા]]માં મંદાકિની નદીને કિનારે આવેલું છે. આ ધામ હવામાનની વિષમતાના કારણે તેમજ દુર્ગમ ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે વર્ષ દરમ્યાન [[વૈશાખ સુદ ૩|અક્ષયતૃતિયા]]થી શરૂ કરીને [[કારતક સુદ ૧૫|કાર્તિક સુદ પૂર્ણિમા]] સુધી દર્શન માટે ખુલ્લું રહે છે. ત્યારબાદ શિયાળાની શરૂઆત થતાં જ ભગવાનને સ્થળાંતરિત કરીને ઉખીમઠ ખાતે પૂજનઅર્ચન અર્થે લાવવામાં આવે છે. આ ક્ષેત્રનું નામ કેદારખંડ હોવાને કારણે ભગવાન સદાશિવને અહીં કેદારનાથ એટલે કે ''કેદારના નાથ'' તરીકે પૂજવામાં આવે છે.
પૌરાણિક માન્યતા અનુસાર આ મંદિર [[પાંડવો]]એ બંધાવ્યું હતું અને શ્રી આદિ શંકરાચાર્યએ તેનો પુનરોદ્ધાર કરાવ્યો હતો.
બાર જ્યોતિર્લિંગો પૈકીના એક એવા શ્રી કેદારનાથ મંદિર જવા માટે સડક માર્ગ ઉપલબ્ધ નથી આથી પગપાળા કે ઘોડા પર સવાર થઈ અથવા ડોળી (પાલખી) દ્વારા જવું પડે છે. હિમાલયમાં આવેલા ચારધામ પૈકીનું આ એક ધામ ગણાય છે. આ સ્થળે જવા માટે ગૌરીકુંડ સુધી વાહનોની સગવડ મળે છે, જે કેદારનાથથી ૧૪ કિ.મી.<ref>{{cite web|url=https://www.myoksha.com/kedarnath-temple/|title=કેદારનાથ જ્યોતિર્લિંગ|access-date=2016-06-04|archive-date=2016-04-22|archive-url=https://web.archive.org/web/20160422071447/https://www.myoksha.com/kedarnath-temple/|url-status=dead}}</ref>જેટલા અંતરે આવેલું છે.
ઇ.સ. ૨૦૧૩માં આવેલા પૂરને કારણે ગૌરીકુંડથી રામબાડાનો જૂનો રસ્તો સંપૂર્ણ પણે ધોવાઈ ચુક્યો છે.
<gallery caption="કેદારનાથ મંદિર" widths="120px" perrow="6">
File:Kedarnath temple 1880's.jpg|કેદારનાથ મંદિર, ૧૮૮૦ના દાયકામાં
File:Kedarnath Temple - OCT 2014.jpg|કેદારનાથ મંદિર
File:Kedarnath Temple at Dawn - OCT 2014.jpg|કેદારનાથ મંદિર - રાત્રિનો દેખાવ
File:Kedarnath Temple1.jpg|કેદારનાથ મંદિર, ઓક્ટોબર ૨૦૧૪
File:Kedarnath Temple2.jpg|કેદારનાથ મંદિર, ઓક્ટોબર ૨૦૧૪
File:Kedarnath Temple3.jpg|કેદારનાથ મંદિર, ઓક્ટોબર ૨૦૧૪
</gallery>
== સંદર્ભ ==
{{Reflist}}
{{જ્યોતિર્લિંગ}}
[[શ્રેણી:જ્યોતિર્લિંગ]]
[[શ્રેણી:હિંદુ ધર્મ]]
[[શ્રેણી:હિંદુ દેવતા]]
[[શ્રેણી:પંચકેદાર]]
gqvu48jnodca5dwbptedmjhlflmnwol
અભય આદિત્ય જૈન
0
155557
907770
907754
2026-11-16T11:36:42Z
Dsvyas
561
રદ કરવા માટે અંકિત
907770
wikitext
text/x-wiki
{{હટાવો|નોંધપાત્રતાનો અભાવ, અસ્પષ્ટ ભાષા, સંભવતઃ પ્રચાર|તારીખ=૨૦૨૬-૧૧}}
{{Infobox person
| name = અભય આદિત્ય જૈન
| image =
| other_names = અભય જૈન
| birth_date = {{birth date and age|2005|12|17}}
| nationality = [[ભારત|ભારતીય]]
| education = ધ દૂન સ્કૂલ<br />અશોકા યુનિવર્સિટી
| occupation = ઉદ્યોગસાહસિક
| title = લિન્ડી પેનલ્સના સ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી
| website = {{URL|abhayadityajain.com}}
}}
'''અભય આદિત્ય જૈન''' (જન્મ: [[ડિસેમ્બર ૧૭|૧૭ ડિસેમ્બર]] ૨૦૦૫), જેઓ '''અભય જૈન''' તરીકે પણ ઓળખાય છે, [[ભારત|ભારતીય]] ઉદ્યોગસાહસિક અને લિન્ડી પેનલ્સના સ્થાપક તથા મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) છે.<ref name="site">{{Cite web |title=Abhay Aditya Jain |url=https://abhayadityajain.com/ |website=abhayadityajain.com |language=en |access-date=2026-11-15}}</ref><ref name="ani">{{Cite press release |title=Lindy Panels CEO on why Executive Knowledge Panels Are Becoming Critical to Enterprise Trust |publisher=VMPL |via=ANI |date=2026-05-06 |url=https://www.aninews.in/news/business/lindy-panels-ceo-on-why-executive-knowledge-panels-are-becoming-critical-to-enterprise-trust20260506124032/ |language=en |access-date=2026-11-15}}</ref> લિન્ડી પેનલ્સ વ્યક્તિઓ અને કંપનીઓ માટે [[ગૂગલ]] સર્ચ પર દેખાતી નોલેજ પેનલ તૈયાર કરવાનું અને તેનું સંચાલન કરવાનું કામ કરે છે.<ref name="ani" />
== પ્રારંભિક જીવન અને શિક્ષણ ==
જૈનનો જન્મ ૧૭ ડિસેમ્બર ૨૦૦૫ના રોજ થયો હતો.<ref name="site" /> તેમણે ધ દૂન સ્કૂલ અને અશોકા યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવ્યું છે.<ref name="site" />
== કારકિર્દી ==
જૈન લિન્ડી પેનલ્સ (Lindy Panels, Inc.) ના સ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી છે.<ref name="site" /> તેમનું કામ ગૂગલ અને કૃત્રિમ બુદ્ધિ (AI) આધારિત સિસ્ટમો વ્યક્તિઓ અને સંસ્થાઓને ઓનલાઇન કેવી રીતે ઓળખે છે, જોડે છે અને રજૂ કરે છે તેના પર કેન્દ્રિત છે.<ref name="site" />
લિન્ડી પેનલ્સ કોઈ વ્યક્તિ કે સંસ્થાને ઓળખવા માટે ગૂગલ જે માહિતીનો ઉપયોગ કરે છે તેના પર કામ કરે છે, જેમ કે વેબસાઇટ પરનો સ્ટ્રક્ચર્ડ ડેટા અને એકસરખી જાહેર પ્રોફાઇલ, જેથી તે વ્યક્તિ કે સંસ્થા માટે નોલેજ પેનલ દેખાય.<ref name="ani" /> કંપનીના જણાવ્યા મુજબ તેના ગ્રાહકોમાં સ્થાપકો, એક્ઝિક્યુટિવ્સ, રોકાણકારો અને વકીલોનો સમાવેશ થાય છે.<ref name="site" />
જુલાઈ ૨૦૨૬માં લિન્ડી પેનલ્સે પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) પહેલાં ફોર્મ S-1 ફાઇલ કરવાની તૈયારી કરતી કંપનીઓ માટે અલગ સેવા જાહેર કરી હતી.<ref name="ein">{{Cite press release |title=Lindy Panels Expands Knowledge Panel Offering for S-1 and Pre-IPO Companies |publisher=Lindy Panels, Inc. |via=EIN Presswire |date=2026-07-24 |url=https://www.einpresswire.com/article/929001334 |language=en |access-date=2026-11-15}}</ref>
== અંગત જીવન ==
જૈન ફિડે (FIDE) રેટિંગ ધરાવતા [[ચેસ]] ખેલાડી છે.<ref name="fide">{{Cite web |title=Jain Abhay Aditya |url=https://ratings.fide.com/profile/45082510 |website=FIDE |language=en |access-date=2026-11-15}}</ref>
== સંદર્ભ ==
{{Reflist}}
== બાહ્ય કડીઓ ==
* {{Official website|https://abhayadityajain.com/}}
[[શ્રેણી:જીવિત લોકો]]
[[શ્રેણી:ભારતીય ઉદ્યોગપતિઓ]]
[[શ્રેણી:વ્યક્તિત્વ]]
it7wbwg9382uzxz1nhedtzw8pphe3d0
સભ્યની ચર્ચા:HarshVansh57
3
155562
907764
2026-11-15T13:44:54Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
907764
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|name=HarshVansh57}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૯:૧૪, ૧૫ નવેમ્બર ૨૦૨૬ (IST)
lzw1adnsk8fg00kk0okowysgduyonwm
સભ્યની ચર્ચા:Keval Rana
3
155563
907765
2026-11-15T13:53:24Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
907765
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|name=Keval Rana}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૯:૨૩, ૧૫ નવેમ્બર ૨૦૨૬ (IST)
5bg9hqdrb861jp85cif7ut6g79vkwbg
સભ્યની ચર્ચા:Vaghelavanrajsinh
3
155564
907766
2026-11-16T05:00:37Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
907766
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|name=Vaghelavanrajsinh}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૦:૩૦, ૧૬ નવેમ્બર ૨૦૨૬ (IST)
gxeanbxv98ykwj1d8nw6wm4hxpkjbzs
સભ્યની ચર્ચા:Hardik bhalala 1204
3
155565
907767
2026-11-16T05:45:06Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
907767
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|name=Hardik bhalala 1204}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૧:૧૫, ૧૬ નવેમ્બર ૨૦૨૬ (IST)
g4qlmqhpktasnv7an8p9atl665zo1mc
સભ્યની ચર્ચા:માવજીભાઇ મગાજી રાઠોડ
3
155566
907768
2026-11-16T06:24:33Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
907768
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|name=માવજીભાઇ મગાજી રાઠોડ}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૧:૫૪, ૧૬ નવેમ્બર ૨૦૨૬ (IST)
mwg9f7txwnrm0yr57oisw5ca4uzlpmk
શ્રેણી:રદ કરવા માટેનાં પાનાં ૨૦૨૬-૧૧
14
155567
907769
2026-11-16T11:36:33Z
Dsvyas
561
[[શ્રેણી:રદ કરવા માટેનાં પાનાં]]થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
907769
wikitext
text/x-wiki
[[શ્રેણી:રદ કરવા માટેનાં પાનાં]]
9xk72ido1nyj7nda8ncxgboje9ep7ac