વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.3 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૯૪ 104 72895 222095 222031 2026-05-23T03:22:28Z Snehrashmi 2103 /* Validated */ 222095 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|રજકણ||૧૭૯}}<hr>'''</noinclude> નિર્માણ કરનારે, માનવને આપતા પહેલાં, પ્રેમનાં છલોછલ પવિત્ર આંસુઓ વડે ભીંજવી છે. મનુષ્ય શ્રદ્ધાથી આ કટુ રસાયન સ્વીકારે. {{સ-મ| |◎ | }} {{gap}}'''શરીર''' મંદિરને ઘસારો આપવાથી, હમેશાં જ માણસ ‘કાંઈક કરે છે’ એ વિચાર બહુ ભૂલભરેલો છે; એથી ઉલટુ કેટલીક વખત તો જેમ વધારે પડતો અવાજ એ માણસનો નિર્બળતા જાહેર કરે છે, તેમ વિચારશૂન્યતાને લીધે થતી ક્રિયાઓ, એ પણ જીવનની ગરીબી પ્રગટ કરે છે. ભાવનાજીવન, વિચારજીવન ને ક્રિયાજીવન એ ત્રણેનો જે સુસંગત મેળ સાધી શક્યો હોય એની ક્રિયા અર્થવાહી ગણાય; એ સિવાયની સર્વ ક્રિયાઓને નિષ્ક્રિયજીવનનો નિરર્થક ભાગ માનવો જોઈએ. {{સ-મ| |◎ | }} {{gap}}'''કોઇ''' વખત તમને લાગ્યું છે કે જીવન, એ મૃત્યુના પ્રમાણમાં ઘણી જ ક્ષુલ્લક વસ્તુ છે ? નહિ ? કોઈ ભવ્ય મૃત્યુ નહિ જોયું હોય !<ref> * અંગ્રેજી ઉપરથી </ref> {{સ-મ| |◎ | }}<noinclude><hr> {{reflist}}</noinclude> bknv91jug3v8436p5kkka02x1k9kn40 પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૨૦૭ 104 72908 222090 221521 2026-05-22T16:26:06Z Amvaishnav 156 /* Proofread */ 222090 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૧૯૨||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''માણસમાં''' કાં શ્રદ્ધા હોય, કાં ઉપાસના કરવાની શિસ્ત હોય, કાં અજ્ઞાન વિષેનું જ્ઞાન હોય—એ ત્રણમાંથી ગમે તે એક હોય તો જીવનપથનું નિર્માણ કરી શકે. જ્યારે એનામાં પાત્ર અધકચયુંં અર્ધ જ્ઞાન હોય ત્યારે પોતે તો એ કાંઈ કરી શકતો નથી જ, પરંતુ એ ઉપરાંત એ પોતાની આસપાસ પણ કાંઈ નવપલ્લવિત થવા દેતો નથી. {{સ-મ| |◎ | }} {{gap}} '''યંત્રવાદ''' માણસને ગુલામ નહિ, પશુ મનાવે છે: ગુલામ બનવું એ તો એના પ્રમાણમાં વૈભવ છે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> sq1n3i2vxet3ux32c3uiqqbp2myof3q પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૨૦૮ 104 72909 222091 221522 2026-05-22T16:32:27Z Amvaishnav 156 /* Proofread */ 222091 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૧૯૩}}<hr>'''</noinclude> {{gap}}'''અને''' પૂજારીનું પીળું, ફિક્કું, તેજવિહોણું વદન જોઈને મનમાં ઘૃણા ઉત્પન્ન થઈ. માનવ જેની ઉપાસના કરે છે તે મા જગદંબાના રૂપની પાસે આવો માણસ બેસે—વરસોનાં વરસ બેસે, અને આવો જ રહે—તો મા, મા જગદંબા ક્યાં રહી ? માને માથું તેા નમ્યું; બીજા ઘણાં માથાં નમી રહ્યાં હતાં એ સાથે એ પણ નમ્યું; પણ એમાં ભક્તિ ન હતી, જ્ઞાન ન હતું, શ્રદ્ધા ન હતી. પરંપરા હતી. પાછો ફર્યો. બે પગથિયાં નીચે ઊતરીને આગળ વધ્યો. અને જરાક દૂર જતાં જ જે જોયું તે જોઈ તે પગલાં ત્યાં જ થાભી ગયાં. {{gap}}મંદિરના દ્વારમાં અનેક માણસો આવતાં જતાં હતાં. રસ્તા ઉપરથી તો એ માથાં આમ કે તેમ નમતાં ત્યારે જરાક અકસ્માત માના ચરણની ઝાંખી થઈ જાય તેમ હતું. બાકી તો માનુ દર્શન ત્યાંથી અલભ્ય હતું. પણ એવી એક ક્ષણની ઝાંખી કરવા માટે, રગતપીતથી પીડાતી એક સ્ત્રી ત્યાં સવારની<noinclude></noinclude> nkierjkpj75j9e9w5x0c2267u9dl6ak પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૨૦૯ 104 72910 222092 221523 2026-05-22T16:37:22Z Amvaishnav 156 /* Proofread */ 222092 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૧૯૪||રજકણ}}<hr>'''</noinclude> ઊભી હતી. આસપાસ એનું ધ્યાન ન હતું; કોણ જાય છે, આવે છે એનુ એને લક્ષ ન હતું; એક ક્ષણ—જો પેલાં ચરણની ઝાંખી મળે, તા એ કરી લેવા માટે એ ત્યાં ઊભી હતી : એકી નજરે, એક ધ્યાને ! એની આંખમાંથી આંસુ વહેતાં હતાં ! {{gap}}માની મૂર્તિમાં શું છે અને શું નથી એનો ખ્યાલ તરત ત્યાં આવી ગયો. {{gap}}માની મૂત્તિમાં તો એ છે કે જે માનવના હૃદયમાં છે. જ્યારે માનવમાં કાંઈ નથી હોતું ત્યારે મામાં પણ કાંઈ નથી હોતું. {{gap}}એકીટશે–એકી ધ્યાને, માના ચરણની જરાક ઝાંખી કરવા માટે ઊભેલી આ સ્ત્રીને જોઈ રહ્યો અને મંદિરના દ્વારમાં માની પાસે ઊભા રહીને નમતાં અનેક માથાં સામે પણ જોઈ રહ્યો. {{સ-મ| |◎ | }} {{gap}}'''સત્યમાં''' એ સામર્થ્ય છે કે, એ બીજ જેટલું નાનું હોય, તો પણ મહાન લાગે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> 41wqpcut9j4vo0tl23craaa251ugpb6 પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૨૧૦ 104 72911 222093 221524 2026-05-22T16:43:45Z Amvaishnav 156 /* Proofread */ 222093 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૧૯૫}}<hr>'''</noinclude> {{gap}}'''પુરુષ''' પોતાની પાસે પ્રેમની કેટલી સમૃદ્ધિ છે એ તપાસ્યા વિના જ જ્યારે સ્ત્રીને મેળવવા જાય છે, ત્યારે એ જે મેળવે છે. તે સ્ત્રી હોતી નથી. સ્ત્રીનું સૌન્દર્ય, એ તો આંતરજીવનને મર્મ જાણવા માટે, કુદરતે નિર્મેલી કાવ્યપંક્તિ છે. એ કાવ્યપક્તિદ્વારા જીવનનો ધ્વનિ જે સમજે તે માનવ, સ્ત્રીને મેળવી શકે. {{સ-મ| |◎ | }} {{gap}}'''પ્રેમદ્વારા''' માનવ આખા વિશ્વમાં રહેલી સંવાદિતા શોધવા મથે છે: એવી સિદ્ધિ માટે બીજરૂપે સ્ત્રીપુરુષ પોતાના જીવનમાં રહેલી સંવાદિતા શોધી કાઢે તો લગ્નજીવનનો હેતુ સફળ થયો ગણાય. {{સ-મ| |◎ | }} {{gap}}'''કીતિનો''' ડ’ખ ધોઈ નાખવા માટે વિસ્મૃતિના અંધકારમાં જવું એ ઘણી વખત માણસ માટે જરૂરી હોય છે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> tk4xrwkk0hel4r8ehvybl1htuu5khe6 પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૨૧૧ 104 72912 222094 221525 2026-05-22T16:49:08Z Amvaishnav 156 /* Proofread */ 222094 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૧૯૬||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''જાતીય''' આકર્ષણ એ એક પ્રકારનું સ્ત્રીપુરુષ વચ્ચે સમત્વ સ્થાપનારું બળ છે. એ ભયકર થઈ શકે. પણ એ ભયંકર જ હોય એમ માનવાનુ કારણ નથી. એક ગૌતમ બુધ્ધે પ્રયોગ કર્યો અને એના સંઘમાં અનેક કઢંગી ઇંદ્રિયારામની પદ્ધતિઓ ગુપ્તરીતે પ્રસરી. લગ્નજીવન, બીજા કોઇ વિરક્ત જીવન કરતાં જાણે કે હલકું હોય, એમ માનવું એ ભૂલભરેલું છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''પ્રિયા,''' પત્ની ને માતા——એ ત્રણે કોઈ એક જ નારીમાં મળે છે ત્યારે કવિજનોએ તો સ્વર્ગને તુચ્છ ગણ્યું છે, ને પૃથ્વીને મહાન માની છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''દુ:ખ''' કેટલાક કલ્પના કરે છે કે પડછાયાની પેઠે માનવની સાથે ને સાથે ફરે છે: ખરી રીતે એ માનવની સાથે કે પાછળ હોતું નથી. માનવ દુ:ખમાં જ તરતો હોય છે. અને જ્યારે એ એમાં તરી શકે છે ત્યારે એ સુખ લાગે છે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> rkstb7wm3r15xuckpplsxw6fsldzy44 સભ્યની ચર્ચા:રાઠોડ રણછોડ ઘુઘાભાઈ 3 73028 222096 2026-05-23T04:50:30Z New user message 396 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 222096 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=રાઠોડ રણછોડ ઘુઘાભાઈ}} -- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૧૦:૨૦, ૨૩ મે ૨૦૨૬ (IST) rkxto0z79vt83nqru7i0ezxqdlc2fyz પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૮૨ 104 73029 222097 2026-05-23T07:18:57Z Snehrashmi 2103 /* Not proofread */ 222097 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૭૩||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૭૩}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri સત્યનું દર્શન ! ET હાય, નિરાશા પણુ સાંપડતી રહેતી હોય, કોઈ સ્વજન જેવા સજ્જનને હાથના ટેકા મળ્યા હાય, કાઈ દુર્જને વળી, ભૂલ વિના હેરાનગતી આપવામાં આનંદ માન્યા હોય, અનેક સંકટો અને સાધન વિહીનતાએ વચ્ચે ઘેાડી ઘેાડી ચોરાયલી પળેામાં, બે ચાર મનેારમ કાવ્ય પંક્તિએ સ્ફુરી જતી હોય, માંડ માંડ આઠ દસની ઓરડીમાં એ ચાર ઠેકાણે ઉપરથી ટપકતા વરસાદ પાણીમાં, હું કાગળિયાં આમ તેમ ફેરવતા હાઉ', ને મારી લખેલી કવિતાની એ ચાર લીટીએ છેકાઈ ન જાય એટલા માટે એમને છાતી સરસી રાખતો હોઉં – મને ઘણી વખત થાય છે, મારું એવું જીવન મને હવે કયારે પાછું મળે ? - સિદ્ધિ જેવું કાંઈક દેખીને તે મને હવે એમાં વૃદ્ધાવસ્થાના ધાળા નિમાળા દેખાય છે! સંભવિત છે કે, માણસ જાતની નબળાઈ, પેલા કવિજને ગાઈ છે તે – કે જે હોય તેને અસતાષ અને – કે જે – અને જે નથી તે for what is not pang વિષેના તલસાટ, માનવજાતને મળેલી આ કુદરતી નબળાઈ, કદાચ આમાં કારણ રૂપ હશે જ; પણ ખીન્ને વિચાર વળી મને એમ આવે છે કે હવે પછી મળનારા અભિનવ જીવનની જ આ શરૂઆત ન હેાય ? જે જીવન હવે પછી આવવાની સંભાવના છે, તે જીવનની જ આ શરૂઆત ન હેાય? જીવન અનત છે એ શ્રદ્ધામીજ આ વિચાર જન્માવે છે. એ જે હોય તે. પણ મને ઘણી વખત લાગે છે CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude> ezd5td0ikfvpiqyo318aruh27y8m1vo પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૮૩ 104 73030 222098 2026-05-23T07:56:06Z Snehrashmi 2103 /* Not proofread */ 222098 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૭૪||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૭૪}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri s સુ વ ણું રે ખા કે નાનકડામાં નાનકડી ઇંટને હાથે ઊપાડીને હું સૂકું, ગેહવું, ફેરવું, ફરી મૂકું, નિહાળું તે ચથા સ્થાને આવેલી જોઈને બીજી ઈંટ એ પ્રમાણે લાવુ', ને એમ ને એમ, એક સર્વાંગ સુંદર ઇમારતને છેક પાયાથી ટોચ સુધી હું પોતે જ રચું, આવી કોઈક રચનાને આનંદ હું હમેશાં મેળવ્યા કરું! મને તે, આવુ જીવન જીવવાને એક અભિલાષ, કોણ જાણે કયાંથી આવ્યા જ કરે છે! મહાન મહાલયાની પ્રાપ્તિ માટેના પુરુષાર્થ ન કરીને, પેાતાની ઝુંપડીને મહાલયેા માની લેવાની, ને એ પ્રમાણે આગળ ન વધવાની, કોઈ કંગાલ વૃત્તિના આ એક પડઘા પણ હોય ! એ શુ' છે એની મને સમજ નથી. એ શુ નથી એની પણ મને સમજ નથી. મને તે જાણે આમાં જ જીવન દેખાય છે! પેલાં મારે ત્યાં આવતાં ચકલાં, માળા નાખે છે, વીખે છે, કોઈ વીખે તે વળી તરાં લાવે છે, આનંદ કિલ્લાલ કરે છે, ગાતાં જાય છે, ગાંડીઘેલી પેતાની ઇમારત પાછી ઉભી કરે છે, એ પડે છે તેા વળી પાછાં પુનશ્ચે હરિ ૐ કરતાં શરૂ કરે છે, અને એમ ને એમ, જાણે જીવન સમુદ્રમાં વિહરતાં જણાય છે! કેવળ જીવન હોવાના, જીવન છે' એટલા જ જ્ઞાનના, આ આનંદ, મને એટલા તે આકર્ષક ને રમણીય લાગે છે કે હું પણ, આ ‘ જીવન છે' એ વિચાર માત્રથી, તમામ વિપત્તિઓને, અધી વિટંબનાઓને, અન્યાય ને, આપત્તિઓને, કટુ અનુભવેાને * CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridhar *<noinclude></noinclude> dhbbi3k16sygiliazyqhxjyk048zy95 પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૮૪ 104 73031 222099 2026-05-23T07:58:24Z Snehrashmi 2103 /* Not proofread */ 222099 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૭૫||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૭૫}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangoti સત્યનું દર્શન ! ૭૫ જાણે ભૂલી જાઉં છું! અત્યંત શાંતિથી સમુદ્રમંથન- માંથી નીકળેલા વિષનું પાન કરતા ભગવાત શંકરની પ્રતિમા એ વખતે મને નજરે ચડે છે! મને થાય છે કે, જીવન સમુદ્રના બધા વિષને હું પણ કોઈક વખત ગટગટાવી જવાની શક્તિ મેળવુ ! ને કેવળ ‘ જીવન છે’ એટલા જ ભાનમાત્રથી, પ્રભાતના પ્રથમ પઢની માફક નાચી ઉઠું…! * CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude> 6m03il3c3ga41hvhpzqq15558jx59w7 પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૮૫ 104 73032 222100 2026-05-23T08:04:57Z Snehrashmi 2103 /* Not proofread */ 222100 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૭૬||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૭૬}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri [ ૧૮ ] જીવનની વાર્તા એક વખત એક ફિલસૂફ ફરવા નીકળ્યા. નિત્યના ચિંતનશીઘ્ર સ્વભાવને લીધે એને બહાર નીકળવાની ભાગ્યે જ ટેવ. એને ખબર નહિ કે કુદરતમાં કેટલી મીઠાશ ભરી છે! એ પેાતાને ગામથી એક બીજે ગામ જવા નીકળ્યા હતા. રસ્તામાં એને એવી તરશ લાગી કે ન પૂછે વાત! જીવ જાય એવી તરશ લાગી. કયાંક પાણી મળી જાય એ માટે એ નજર ફેરવતા હતા, એટલામાં આઘે આઘે એણે એક ખેતરમાં એક ખેડૂતને કામ • કરતા જોયા. તે ત્યાં ગયે. ખેડૂતે એને પાણી પાયું. પણ એ એટલું સ્વાદિષ્ટ લાગ્યું કે એ વિષે ખેડૂતને પૂછવાનું એને મન થઈ આવ્યું. પીએ cc-0. તેણે ખેડૂતને પૂછ્યું: ‘તમે હમેશાં આવુ’ પાણી છે. CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridwar<noinclude></noinclude> 8ycip3m6c5pj6o0o9grl85j7c7ianrs પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૮૬ 104 73033 222101 2026-05-23T08:12:15Z Snehrashmi 2103 /* Not proofread */ 222101 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૭૭||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૭૭}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri જીવનની વાત * ‘હા. કેમ ? ’ 199 આવું મીઠું ને સ્વાદિષ્ટ પાણી તે મે' જીવનભરમાં કદી પીધું નથી ! ’ * આ પાણી માંહીથી પાંચ ગાઉ છે તેનું છે! ' * : દૂર એક કુવા પીવા માટે એટલે દૂરથી પાણી લાવવાનું ? ’ કારણ કે, આંહી' જે પાણી છે તે ખેતરમાં ઉપજ આપવા માટે બરાબર છે. પીવા માટેનાં પાણી આંહી નથી. એ પાંચ ગાઉ દૂરથી લાવવાનાં હોય છે!' * પણ ત્યારે તે એ હમેશની તકલીફ થાય! ’ · જીવવા માટે જે જરૂરી હોય તે માણસ કરે, એમાં તકલીફ શું? એ તો એક પ્રકારના આનંદ ! × ફિલસૂફને ખેડૂતની વાણીમાં રહેલ અભિનવ વિચારદર્શનથી નવાઈ લાગી. એને ખેડૂતની સાથે વધારે સંવાદ ચલાવવાનું મન થયું. એને જાણવું હતુ કે ખેડુતને આવી વાત કયાંથી મળી? પછી એમની વચ્ચે આ સંવાદ થયા : ‘તું ફિલસૂફી શું છે તે જાણે છે?' ‘હું તેા ખેડૂત છું!' ‘ પણ તે' ફિલસૂફીનું કોઈ પુસ્તક તે જોયું હશે નાં? હું આગ્યે ત્યારે તું ચિંતનમગ્ન હતા! ' k આંહી તે આ પુસ્તક છે. પેલાં પંખી, આપણી જરૂરિયાતના ધાન્યના નાશ ન કરે માટે એને ઉડાડતાં રહેવાં ! ભલે મારવાં નહિ, પણ ઉડાડતાં રહેવાં ! ’ ' “ પણ તેં મૃત્યુ વિષે કાંઈ વાંચ્યું વિચાર્યું છે ? કે CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude> 2vxjzmco7a569zzp6vycodgdy326eya