વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.4
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૯
104
72694
222345
222265
2026-05-31T15:42:31Z
Snehrashmi
2103
222345
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{color|#c13b19|'''✽ અનુક્રમ'''}}

{{col-begin|width=}}
{{col-2}}
{|style="border-right:1px #c13b19 solid ;width:100%;padding-right:0.5em;"

| ૧
| [[સુવર્ણરેખા/કેટલી નાની વાત|કેટલી નાની વાત]]
| align="right" | ૩

| ૨
| [[સુવર્ણરેખા/ગોખમાં દીવો|ગોખમાં દીવો]]
| align="right" | ૮

| ૩
| [[સુવર્ણરેખા/એક નાનું બીજ|એક નાનું બીજ]]
| align="right" | ૧૫

| ૪
| [[સુવર્ણરેખા/થોડા પ્રસંગો|થોડા પ્રસંગો]]
| align="right" | ૧૮

| ૫
| [[સુવર્ણરેખા/રસ ક્યાં છે?|રસ ક્યાં છે?]]
| align="right" | ૨૪

| ૬
| [[સુવર્ણરેખા/રામકળી|રામકળી]]
| align="right" | ૨૮

| ૭
| [[સુવર્ણરેખા/પાદુકારામ|પાદુકારામ]]
| align="right" | ૩૩

| ૮
| [[સુવર્ણરેખા/શબ્દનું બળ|શબ્દનું બળ]]
| align="right" | ૩૭

| ૯
| [[સુવર્ણરેખા/કડવી બદામ|કડવી બદામ]]
| align="right" | ૪૨

| ૧૦
| [[સુવર્ણરેખા/માનવનું સર્જન|માનવનું સર્જન]]
| align="right" | ૪૫

| ૧૧
| [[સુવર્ણરેખા/સત્તા ને સાધુતા|સત્તા ને સાધુતા]]
| align="right" | ૪૮

| ૧૨
| [[સુવર્ણરેખા/એક તરંગ|એક તરંગ]]
| align="right" | ૫૧

| ૧૩
| [[સુવર્ણરેખા/શું લખાવ્યું હશે?|શું લખાવ્યું હશે?]]
| align="right" | ૫૭

| ૧૪
| [[સુવર્ણરેખા/વાચાળતા|વાચાળતા]]
| align="right" | ૬૨

| ૧૫
| [[સુવર્ણરેખા/ફરિયાદ ગઈ?|ફરિયાદ ગઈ?]]
| align="right" | ૬૬

| ૧૬
| [[સુવર્ણરેખા/બધે જ માનવતા|બધે જ માનવતા]]
| align="right" | ૬૯

| ૧૭
| [[સુવર્ણરેખા/સત્યનું દર્શન|સત્યનું દર્શન]]
| align="right" | ૭૨

| ૧૮
| [[સુવર્ણરેખા/જીવનની વાર્તા|જીવનની વાર્તા]]
| align="right" | ૭૬

| ૧૯
| [[સુવર્ણરેખા/ભૂલતાં શીખો|ભૂલતાં શીખો]]
| align="right" | ૭૯

| ૨૦-૨૧
| [[સુવર્ણરેખા/નિષ્કામ કામ|નિષ્કામ કામ]]
| align="right" | ૮૩

| ૨૨
| [[સુવર્ણરેખા/કોન્ફ્યુશસ|કોન્ફ્યુશસ]]
| align="right" | ૮૯

| ૨૩
| [[સુવર્ણરેખા/આઠ પ્રસંગ કથાઓ|આઠ પ્રસંગ કથાઓ]]
| align="right" | ૯૫

| ૨૪
| [[સુવર્ણરેખા/સુખને સમજવાની રીત|સુખને સમજવાની રીત]]
| align="right" | ૧૧૧

{{col-2}}
{| style="padding-left:0.5em;"

| ૨૫
| [[સુવર્ણરેખા/જરૂરિયાતોની મર્યાદા|જરૂરિયાતોની મર્યાદા]]
| align="right" | ૧૧૬

| ૨૬
| [[સુવર્ણરેખા/એક દિવસ|એક દિવસ]]
| align="right" | ૧૨૧

| ૨૭
| [[સુવર્ણરેખા/દ્વંદ્વ|દ્વંદ્વ]]
| align="right" | ૧૨૫

| ૨૮
| [[સુવર્ણરેખા/જ્ઞેય અજ્ઞેય|જ્ઞેય અજ્ઞેય]]
| align="right" | ૧૨૭

| ૨૯
| [[સુવર્ણરેખા/માત્ર વાતો|માત્ર વાતો]]
| align="right" | ૧૨૯

| ૩૦
| [[સુવર્ણરેખા/અંધ બંસીવાળો|અંધ બંસીવાળો]]
| align="right" |

| ૩૧
| [[સુવર્ણરેખા/માણસ ને ઈશ્વર|માણસ ને ઈશ્વર]]
| align="right" | ૧૪૮

| ૩૨
| [[સુવર્ણરેખા/વિવેક|વિવેક]]
| align="right" | ૧૫૨

| ૩૩
| [[સુવર્ણરેખા/વૃત્તિઓ ને માણસ|વૃત્તિઓ ને માણસ]]
| align="right" |

| ૩૪
| [[સુવર્ણરેખા/જેવો ચોર તેવો તોડ|જેવો ચોર તેવો તોડ]]
| align="right" | ૧૫૯

| ૩૫
| [[સુવર્ણરેખા/રૂપકકથા|રૂપકકથા]]
| align="right" | ૧૬૫

| ૩૬
| [[સુવર્ણરેખા/જીવનવિવેક|જીવનવિવેક]]
| align="right" | ૧૭૦

| ૩૭
| [[સુવર્ણરેખા/વિદાય વેળાએ|વિદાય વેળાએ]]
| align="right" | ૧૭૫

| ૩૮
| [[સુવર્ણરેખા/શરાફ એટલે શરાફ|શરાફ એટલે શરાફ]]
| align="right" | ૧૭૯

| ૩૯
| [[સુવર્ણરેખા/હલદીઘાટનો જન્મ|હલદીઘાટનો જન્મ]]
| align="right" | ૧૮૧

| ૪૦
| [[સુવર્ણરેખા/શ્રેયસ્ પ્રેયસ્|શ્રેયસ્ પ્રેયસ્]]
| align="right" | ૧૮૪

| ૪૧
| [[સુવર્ણરેખા/જરાક જ તૃષ્ણા|જરાક જ તૃષ્ણા]]
| align="right" | ૧૯૧

| ૪૨
| [[સુવર્ણરેખા/જ્ઞાનગોષ્ઠિ|જ્ઞાનગોષ્ઠિ]]
| align="right" | ૨૦૦

| ૪૩
| [[સુવર્ણરેખા/જ્ઞાનની વાણી|જ્ઞાનની વાણી]]
| align="right" | ૨૦૮

|{{સ-મ| |○ | }}

| colspan="3"|●રજકણ ●તેજબિંદુ

| colspan="3"|● જલબિંદુ ● તુષારબિંદુ

| colspan="3"|● મેઘબિંદુ ● પદ્મરેણુ

| colspan="3"|● ગીતાંજલી

|{{જગ્યા|1.5em}} [અનુવાદ]

{{col-end}}
<noinclude></noinclude>
75vvp28o501376ut0k1qx5egbmg7x5g
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૨૪
104
72967
222339
222289
2026-05-31T15:37:00Z
Snehrashmi
2103
Bold
222339
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |[ ૩ ] | }}
{{સ-મ| |એક નાનું બીજ | }}
{{gap}}'''એક''' મૂર્ખની વાત છે.
{{gap}}એ કથા હમેશાં સાંભળે, પણ એને કોઈ રીતે
મનમાં ગડ બેસે નહિ કે જડભરત હોય તે જ્ઞાની
કેમ ગણાય? પોતે પણ જડભરત તો છે જ, છતાં એને
કાં કોઈ જ્ઞાની ગણે નહિ !
{{gap}}કેટલાક દિવસ સુધી તો એણે એ શંકા મનમાં
ને મનમાં રાખી મૂકી. જે ગુરૂને પૂછે એ ખુલાસો
આપે કે એ તો ઈશ્વરકૃપાનું ફળ છે.
{{gap}}પણ એનું મન કોઈ રીતે સમાધાન પામે નહિ.
છેવટે એક કથાકાર આવ્યા તેમણે પોતાની કથાથી
અનેકને આકર્ષ્યા. એમાં આ મૂર્ખ પણ ત્યાં ગયો.
{{gap}}જ્યારે કથા પૂરી થઈ ગઈ ત્યારે એ કથાકારને
એકાંતમાં મળ્યો.
{{gap}}જઈને પૂછ્યું : ’માણસ તદ્દન મૂર્ખ હોય તો એ
જેમ સંસારને માટે ઉપયોગી નથી, તેમ ઈશ્વરને માટે<noinclude></noinclude>
94fu561vyu594v34ulaefs3irm9im9z
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૨૭
104
72970
222341
222300
2026-05-31T15:39:26Z
Snehrashmi
2103
Bold Removed
222341
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>

{{સ-મ| |[ ૪ ]
થોડા પ્રસંગો | }}

{{gap}}'''એક''' વિખ્યાત તંદુરસ્તી પ્રચારકની વાત છે. અઢળક સમૃદ્ધિ ધરાવનાર આ માણસ, એક વખત મુફલીસમાં પણ મુફલીસ હતો.
{{gap}}એની મા ક્ષયમાં મૃત્યુ પામી હતી. પિતા પણ એવા જ કોઈ રોગનો ભોગ થયા હતા. એ વખતે એ નાનકડો હતો. સગાસંબંધીઓ બને તો એને ટાળવા માગતા હતા. એનામાં પણ પેલા ભયંકર રોગનો વારસો હોવાનો સંભવ હતો. એ કોઈ સગાને ત્યાં ખાતો. કોઈ સગાને ત્યાં કામ કરતો. વળી કોઈક ત્રીજાને ત્યાં સૂવા જતો.
{{gap}}એક વખત આ પ્રમાણે પોતાનાં એક કાકીને ત્યાં એ સૂતો હતો.
{{gap}}નીરવ રાત્રિમાં પોતાની પથારીમાં પડ્યો પડ્યો જાગતો હતો. અને પોતાને હંમેશાં સતાવી રહેલ ઉધરસ વિષે વિચાર કરતો હતો. અત્યારે પણ કાકા<noinclude></noinclude>
g487laua6uwd2iuc0gag4mr45ix3hc1
222342
222341
2026-05-31T15:39:56Z
Snehrashmi
2103
Bold
222342
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>

{{સ-મ| |[ ૪ ]
થોડા પ્રસંગો | }}

{{gap}}'''એક વિખ્યાત''' તંદુરસ્તી પ્રચારકની વાત છે. અઢળક સમૃદ્ધિ ધરાવનાર આ માણસ, એક વખત મુફલીસમાં પણ મુફલીસ હતો.
{{gap}}એની મા ક્ષયમાં મૃત્યુ પામી હતી. પિતા પણ એવા જ કોઈ રોગનો ભોગ થયા હતા. એ વખતે એ નાનકડો હતો. સગાસંબંધીઓ બને તો એને ટાળવા માગતા હતા. એનામાં પણ પેલા ભયંકર રોગનો વારસો હોવાનો સંભવ હતો. એ કોઈ સગાને ત્યાં ખાતો. કોઈ સગાને ત્યાં કામ કરતો. વળી કોઈક ત્રીજાને ત્યાં સૂવા જતો.
{{gap}}એક વખત આ પ્રમાણે પોતાનાં એક કાકીને ત્યાં એ સૂતો હતો.
{{gap}}નીરવ રાત્રિમાં પોતાની પથારીમાં પડ્યો પડ્યો જાગતો હતો. અને પોતાને હંમેશાં સતાવી રહેલ ઉધરસ વિષે વિચાર કરતો હતો. અત્યારે પણ કાકા<noinclude></noinclude>
isu2o2sho0oczelogxtxqny5fsvu5qf
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૩૯
104
72982
222329
222322
2026-05-31T12:01:35Z
Meghdhanu
3380
/* Validated */
222329
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''
{{rh|૩૦||સુવર્ણરેખા}}
'''</noinclude>પણ ઉખેળતાં જે નીકળે તે ગામના નશીબની ! બાર આને મણ. ઘર દીઠ બે મણ સૌ લેવાનું રાખે. વધારે કોઈ માગે નહિ. માગે તો ગૌહત્યાનું પાપ !’
{{gap}}આમ એક પછી એક વાતનો બંદોબસ્ત થવા માંડ્યો. તે વખતે રાજ અંગ્રેજ સરકારનું. પ્રાંતના સાહેબ હજી તપાસ કરવા આવવાનો હતો. તે પછી રિપોર્ટ કરવાના હતા. એ તુમાર આવતાં આવતાં ગામ ઉચાળા ભરે તેમ હતું !
{{gap}}આ પ્રમાણે બંદોબસ્ત થતો હતો, ત્યાં કોઈકે ટોણો માર્યો: ‘પણ આ મારી બેટી બાવણ રામકળી, હણમાનના મંદિરનો ઓટલો ભાંગે છે, એ કાંઈ કરવાની છે કે નહિ?'
{{gap}}સૌ હસી પડયા: ’અલ્યા ! હા હા ! એ વાત સાચી. રામકળી આખા ગામને માથે પડી છે!‘
{{gap}}‘હું કોઈને માથે નથી પડી' રામકળીએ કહ્યું, ‘હું પણ મને ભગવાન બતાવશે તેવો રસ્તો લઈશ.‘
{{gap}}એ વખતે તો રામકળીના શબ્દો હવામાં ઊડી ગયા. પણ જ્યારે પંદરેક દિવસ પછી, ગામનું કામ શરૂ થયું, રંજકો તૈયાર થવા માંડ્યો, ગાજર વાવવાની વાત થઈ, જારની ખાણ ઉખળી, ત્યારે રામકળીએ પોતાની એક જુની ઝોળી હતી તે ખીંતીએથી લીધી અને એને ખંખેરી. પછી એણે પુરૂષ બાવાનો વેષ પહેર્યો. ચોટલો પાઘડીમાં સમાવી દીધો. બંગડી કાઢી નાખી. ધોતિયાનો કાચ્છો વાળ્યો. ચૂડીબંધ કેડિયું પહેર્યું. હાથમાં ડાંગ લીધી. કપાળમાં મોટો ચાંલ્લો કર્યો. સાત<noinclude></noinclude>
0hoem3lgnd5b3uwd2y2yb7jxljruy8i
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૪૦
104
72983
222330
222323
2026-05-31T12:04:10Z
Meghdhanu
3380
/* Validated */
222330
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''
{{rh|રામકળી !||૩૧}}
'''</noinclude>આઠ માળા ડોકમાં નાખી. એક પગમાં રૂપાની બેડી પહેરી ને “ રામરોટી ! ” કહેતી કે ને ગામ આખામાં માગવા નીકળી પડી.
{{gap}}પહેલાં તો ગામને એ જોણા જેવું થયું. પણ રામરોટીએ એક વાત સિદ્ધ કરી બતાવી. બપેારે બાર વાગે એ હણમાનના ઓટલા પાસે આવી તો એની આખી ઝોળી કટકા બટકાથી ભરાઈ ગઈ હતી !
{{gap}}ભયંકર દુષ્કાળમાં પણ, માણસની પાસે કાંઈક બચાવવાનું હતું. ઓછામાં ઓછું જે બચાવવાનું હતું અને નહિતર જે નકામુ જવાનું હતું, તેનો રામકળીએ ઉપયોગ શોધી કાઢ્યો હતો. આ એનું અણઘડનું અર્થ શાસ્ત્ર હતું !
{{gap}}અને નવાઈની હદ તો ત્યારે થઈ, જ્યારે આ રામરોટીએ ગામનાં લુલાં લંગડાં, અપંગ, વૃદ્ધ, અશક્ત, એવા એવાને શોધી શોધીને એમના સ્થાન ઉપર રામરોટી પહોંચાડવા માંડી.
{{gap}}ગામના માણસોને એણે કહ્યુ કે ‘તમે સૌએ તમારો ચોકો કરી લીધો. પણ આ ગામના કૂતરાં, લુલાં, લંગડાં, અપંગ, અશક્ત એમનું શું થશે એનો કોઈએ વિચાર કર્યો હતો?
{{gap}}આવા ભયંકર દુકાળમાં એ બધાં મરવા પડશે, ત્યારે તમે ફાળો ઉઘરાવવા નીકળશો, તે પહેલાં મેં મને સુજ્યું તે કામ કર્યુંં છે.’
{{gap}}ત્યારથી આખું ગામ રામકળીની, પ્રભાતમાં ઉઠતી પેલી બુલંદ સુરાવલી “રામરોટી કા દાતાર આ<noinclude></noinclude>
2bn73aff1zalp8qouw11pi1igzbdi2r
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૪૧
104
72984
222331
222324
2026-05-31T12:05:13Z
Meghdhanu
3380
/* Validated */
222331
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''
{{rh|૩૨||સુવર્ણરેખા}}
'''</noinclude>જાવ !” એને ટેવાઈ ગયું છે.
{{gap}}આખું વરસ રામરોટીએ આ પ્રમાણે કામ કર્યું. પછી તો એનું પોતાનું નામ જ ‘રામરેાટી’ થઈ પડ્યું !
{{gap}}વરસ પૂરૂ થયું. વરસાદ આવ્યો. લોકો નાચવા માંડ્યા. હળ જોડાયાં. ત્યારે રામરોટી અદૃશ્ય થઈ ગઈ.
{{gap}}કોઈએ કહ્યું: ’એ એક ગંજેરીના પ્રેમમાં પડીને ભાગી ગઈ.‘
{{gap}}કોઈએ કહ્યું: ‘એનું કામ પૂરું થયું.‘
{{gap}}પણ રામરોટી પછી ક્યાં ગઈ, તે કોયડો હજી પણ એ ગામમાં અણઉકલ્યો રહ્યો છે.
{{gap}}પણ સૌ રામરાટીને નામે રામકળીને સંભારે છે.
{{સ-મ| | ★| }}<noinclude></noinclude>
ekfpqlfjmvbj9218n8yfu50qc1ehbhl
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૪૨
104
72985
222332
221845
2026-05-31T12:11:31Z
Meghdhanu
3380
/* Proofread */
222332
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" /></noinclude>

{{સ-મ| |[ ૯ ] | }}
{{સ-મ| |પાદુકારામ ! | }}
{{gap}}'''એક વખત''' એક સાધુજન કથા કરે. એમની
કથા કરવાની શૈલી એવી સરસ કે જે ન સમજે તે
પણ મનમાં આનંદ પામે. એક શિષ્ય પાદુકારામ,
હમેશાં એ કથામાં આવે. એક ખૂણે બેસે ને પ્રેમથી
ગુરૂના શબ્દો સાંભળે. એની ગુરૂભક્તિ અપરંપાર !
{{gap}}ગુરૂના અક્ષરે અક્ષર એ અમૃતધારાની પેઠે જાણે
કે પીતો હોય તેમ પીએ !
{{gap}}પણ એને હજી એક વાતની ખબર નહિ કે ગુરૂના
શબ્દો ગ્રહણ કરીને, જ્યાં સુધી એ શબ્દોને, તમારા
જીવનમાં વણતા હો તેમ વણી ન નાખો, અને એ
શબ્દોને અનુરૂપ કોઈ જીવન કામ ઉપાડી ન લ્યો, ત્યાં
સુધી કેવળ રૂપાળાં સૂત્રો બોલવાથી કાંઈ વળે નહી !
{{gap}}એક વખત ગુરૂએ વાત વાતમાં કહ્યું : ‘આંહીં
જે કાંઇ દેખાય છે તે બ્રહ્મ છે. જેણે બ્રહ્મ સાક્ષાત્કાર
કર્યો છે તેને આંહી કોઈનાથી ભય નથી. કોઈનો<noinclude></noinclude>
g704joloi7q347xi2fo8s8wqj9yh8ld
222333
222332
2026-05-31T12:12:08Z
Meghdhanu
3380
222333
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" /></noinclude>

{{સ-મ| |[ ૯ ] | }}
{{સ-મ| |પાદુકારામ ! | }}

{{gap}}'''એક વખત''' એક સાધુજન કથા કરે. એમની
કથા કરવાની શૈલી એવી સરસ કે જે ન સમજે તે
પણ મનમાં આનંદ પામે. એક શિષ્ય પાદુકારામ,
હમેશાં એ કથામાં આવે. એક ખૂણે બેસે ને પ્રેમથી
ગુરૂના શબ્દો સાંભળે. એની ગુરૂભક્તિ અપરંપાર !
{{gap}}ગુરૂના અક્ષરે અક્ષર એ અમૃતધારાની પેઠે જાણે
કે પીતો હોય તેમ પીએ !
{{gap}}પણ એને હજી એક વાતની ખબર નહિ કે ગુરૂના
શબ્દો ગ્રહણ કરીને, જ્યાં સુધી એ શબ્દોને, તમારા
જીવનમાં વણતા હો તેમ વણી ન નાખો, અને એ
શબ્દોને અનુરૂપ કોઈ જીવન કામ ઉપાડી ન લ્યો, ત્યાં
સુધી કેવળ રૂપાળાં સૂત્રો બોલવાથી કાંઈ વળે નહી !
{{gap}}એક વખત ગુરૂએ વાત વાતમાં કહ્યું : ‘આંહીં
જે કાંઇ દેખાય છે તે બ્રહ્મ છે. જેણે બ્રહ્મ સાક્ષાત્કાર
કર્યો છે તેને આંહી કોઈનાથી ભય નથી. કોઈનો<noinclude></noinclude>
hc8kllg5ka6rwbqacuuaf6xwftt18ty
222335
222333
2026-05-31T15:30:21Z
Snehrashmi
2103
/* Validated */
222335
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>

{{સ-મ| |[ ૭ ] | }}
{{સ-મ| |પાદુકારામ ! | }}

{{gap}}'''એક વખત''' એક સાધુજન કથા કરે. એમની
કથા કરવાની શૈલી એવી સરસ કે જે ન સમજે તે
પણ મનમાં આનંદ પામે. એક શિષ્ય પાદુકારામ,
હમેશાં એ કથામાં આવે. એક ખૂણે બેસે ને પ્રેમથી
ગુરૂના શબ્દો સાંભળે. એની ગુરૂભક્તિ અપરંપાર !
{{gap}}ગુરૂના અક્ષરે અક્ષર એ અમૃતધારાની પેઠે જાણે
કે પીતો હોય તેમ પીએ !
{{gap}}પણ એને હજી એક વાતની ખબર નહિ કે ગુરૂના
શબ્દો ગ્રહણ કરીને, જ્યાં સુધી એ શબ્દોને, તમારા
જીવનમાં વણતા હો તેમ વણી ન નાખો, અને એ
શબ્દોને અનુરૂપ કોઈ જીવન કામ ઉપાડી ન લ્યો, ત્યાં
સુધી કેવળ રૂપાળાં સૂત્રો બોલવાથી કાંઈ વળે નહી !
{{gap}}એક વખત ગુરૂએ વાત વાતમાં કહ્યું : ‘આંહીં
જે કાંઇ દેખાય છે તે બ્રહ્મ છે. જેણે બ્રહ્મ સાક્ષાત્કાર
કર્યો છે તેને આંહી કોઈનાથી ભય નથી. કોઈનો<noinclude></noinclude>
inj6ri3lqt4no70k7ms76yakka6ezhg
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૪૩
104
72987
222334
221949
2026-05-31T14:29:16Z
Meghdhanu
3380
/* Proofread */
222334
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />'''
{{rh|૩૪||સુવર્ણરેખા}}
'''</noinclude>ભય નથી. એ નિર્ભય છે. સિંહ, હાથી, વૃક્ષ, વેલી
ને પાન એ બધાં જ એનાં છે. અને એ બધામાં
કેવળ ઇશ્વરને જુએ છે. ઈશ્વર ઈશ્વરથી ડરે તો એ
કોઈનાથી ડરે !’
{{gap}}પેલા શિષ્યને તો આ સૂત્રો મોંએ થઈ ગયાં. એ
તો હાલતાં ચાલતાં આ સૂત્ર બોલે.
{{gap}}હવે એક વખત એવું થયું કે શિષ્ય પાદુકારામ
નગરની બજારમાં ચાલ્યો જાય. એ વખતે વિજયનગરના
મહારાજનો હાથી ચાલ્યો આવે. રાજ હાથી અને
મહા મદોન્મત્ત, એટલે જે એને આવતો જુએ, તે
તરત એક તરફ થઈ જાય. ઉપરથી મહાવત બોલતો
આવે ને હાથીની ઘંટા પણ વાગતી આવે. હાથી આઘેથી
દેખાય ત્યાં જ માણસો તે આઘાં પાછાં થઈ જાય.
{{gap}}શિષ્ય પાદુકારામ ચાલ્યો આવે. એણે રાજ-
ગજરાજને દુરથી જોયો તો ખરો, પણ એના મનમાં
તો પેલા સૂત્રોની સવાશેર રાઈ આવી ગયેલી. એને
થયું કે જે આવે છે એ બ્રહ્મ છે, હું પણ બ્રહ્મ છું,
બ્રહ્મ બ્રહ્મને જુએ તો એમાં ભય શેનો? લોકો તો
અજ્ઞાન છે! એટલે એ તો આઘો ખસવાને બદલે ઉલટો
સામે ચાલ્યો !
{{gap}}મહાવત બિચારો ઘણો ચેતાવે, બૂમો પાડે, પણ
આઘા ખસે તો એ પાદુકરામ શાના?
{{gap}}એ તો એમ ને એમ, સીધા ગજરાજના સાન્નિધ્યમાં જ આવ્યા. હવે ગજરાજને ખબર નહિ કે આ
બ્રહ્મ છે ને હું પણ બ્રહ્મ છું, એટલે એણે તો પોતાની<noinclude></noinclude>
1e1c6i7da8og49d5hqh8ym7b2giivt5
222336
222334
2026-05-31T15:33:36Z
Snehrashmi
2103
/* Validated */
222336
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૩૪||સુવર્ણરેખા}}
'''</noinclude>ભય નથી. એ નિર્ભય છે. સિંહ, હાથી, વૃક્ષ, વેલી
ને પાન એ બધાં જ એનાં છે. અને એ બધામાં
કેવળ ઇશ્વરને જુએ છે. ઈશ્વર ઈશ્વરથી ડરે તો એ
કોઈનાથી ડરે !’
{{gap}}પેલા શિષ્યને તો આ સૂત્રો મોંએ થઈ ગયાં. એ
તો હાલતાં ચાલતાં આ સૂત્ર બોલે.
{{gap}}હવે એક વખત એવું થયું કે શિષ્ય પાદુકારામ
નગરની બજારમાં ચાલ્યો જાય. એ વખતે વિજયનગરના
મહારાજનો હાથી ચાલ્યો આવે. રાજ હાથી અને
મહા મદોન્મત્ત, એટલે જે એને આવતો જુએ, તે
તરત એક તરફ થઈ જાય. ઉપરથી મહાવત બોલતો
આવે ને હાથીની ઘંટા પણ વાગતી આવે. હાથી આઘેથી
દેખાય ત્યાં જ માણસો તે આઘાં પાછાં થઈ જાય.
{{gap}}શિષ્ય પાદુકારામ ચાલ્યો આવે. એણે રાજ-
ગજરાજને દુરથી જોયો તો ખરો, પણ એના મનમાં
તો પેલા સૂત્રોની સવાશેર રાઈ આવી ગયેલી. એને
થયું કે જે આવે છે એ બ્રહ્મ છે, હું પણ બ્રહ્મ છું,
બ્રહ્મ બ્રહ્મને જુએ તો એમાં ભય શેનો? લોકો તો
અજ્ઞાન છે! એટલે એ તો આઘો ખસવાને બદલે ઉલટો
સામે ચાલ્યો !
{{gap}}મહાવત બિચારો ઘણો ચેતાવે, બૂમો પાડે, પણ
આઘા ખસે તો એ પાદુકરામ શાના?
{{gap}}એ તો એમ ને એમ, સીધા ગજરાજના સાન્નિધ્યમાં જ આવ્યા. હવે ગજરાજને ખબર નહિ કે આ
બ્રહ્મ છે ને હું પણ બ્રહ્મ છું, એટલે એણે તો પોતાની<noinclude></noinclude>
cbef5eorwt0y2tix08rkhx4j0k9yti7
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૪૪
104
72988
222347
221950
2026-05-31T16:35:00Z
Amvaishnav
156
/* Proofread */
222347
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|પાદુકારામ !||૩૫}}
'''</noinclude>કુદરત દીધી સુંઢને સુંઢનું કામ કરવા દીધું ! ને પરિણામે પદુકારામ તો બ્રહ્મદેવ જેવા ગજરાજને ભેટવાને બદલે નીચે જઈ પડ્યા. એક વૃક્ષ ઊભું હતું તેને ભેટી
પડ્યા! ને તે પણ એટલા પ્રેમથી ભેટ્યા કે પછી બેઠા થતાં ગગનના તારા દેખવા માંડ્યા !
{{gap}}પણ પાદુકારામને એવી રીસ ચડેલી કે ન્યાય લેવા માટે એ સીધા રાજદરબારમાં જ ગયો. રાજા તો પાદુકરામની બ્રહ્માફિલસુફી સાંભળીને બિચારો મુંઝાઈ ગયો. એને બીક લાગી કે કયાંક કોઈ ખરા વિદ્વાનને પોતે દુભવ્યો ન હોય ! એટલે એણે તો પાદુકારામના ગુરૂને જ ન્યાય આપવા બોલાવ્યા.
{{gap}}પાદુકારામે કહ્યું : ‘હું બ્રહ્મ હતો. ગજરાજ બ્રહ્મ હતો. બ્રહ્મ બ્રહ્મને ભેટે તેમાં આ તોફાન ક્ચાંથી ? માટે કાં બ્રહ્મની વાત ખાટી ને કાં આંહીંની હવા ખોટી. હવા ખોટી તો રાજા અપરાધી !'
{{gap}}ગુરૂએ જવાબ દીધો ‘ પણ તમને મા’વતે ચેતાવ્યા તો હતા !’
{{gap}}પાદુકારામ બોલ્યા : ‘ એમાં ચેતાવવાનો પ્રશ્ન જ કયાં હતો ? બ્રહ્મ બ્રહ્મને ભેટે એમાં ખીજાને શું ?'
{{gap}}ગુરુએ કહ્યું : ‘તમે બ્રહ્મ હતા ?’
{{gap}}પાદુકારામે કહ્યું : ‘હોવે, કેમ નહિ ? હું બધાને બ્રહ્મ ગણું છું !'
{{gap}}ગુરૂએ કહ્યું : ‘તો તમે બ્રહ્મ ને ગજરાજ શું ? '
{{gap}}પાદુકારામ : ‘ એ પણ બ્રહ્મ ! ’
{{gap}}ગુરૂ : ‘અને તો મા'વત શું ?’<noinclude></noinclude>
ndm515g09jb6rbv8j36pm9vmw4fcacs
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૪૫
104
72989
222348
221951
2026-05-31T16:38:09Z
Amvaishnav
156
/* Proofread */
222348
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૩૬||સુવર્ણરેખા}}
'''</noinclude>{{gap}}પાદુકારામ : 'એ પણ બ્રહ્મ!'
{{gap}}ગુરૂ : ત્યારે પાદુકારામ ! તમે આ સૂત્ર સમજવામાં ભારે ભૂલ કરી છે. તમે બ્રહ્મ હતા ને મા’વત પણ બ્રહ્મ હતો. તે મા'વતરૂપી બ્રહ્મ જે વાત તમને કહેતો હતો તે તમે સાંભળતા કેમ ન હતા? તમે બ્રહ્મ થઈને બ્રહ્મની અવગણના કરી એનું આ પરિણામ !'
{{સ-મ| | ★| }}<noinclude></noinclude>
jkjto0g1e8r915a9atm2amp3oiodaam
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૪૬
104
72990
222349
221952
2026-05-31T16:44:42Z
Amvaishnav
156
/* Proofread */
222349
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''[ ૮ ] '''
'''શબ્દનું બળ !''' | }}

{{gap}}'''એક''' નવલકથાકાર નવલકથા લખે. હપ્તે હપ્તે એક અઠવાડિકમાં છપાતી રહે. શહેરમાં એક સ્ત્રી દર્દી. ડૉકટર તેની દવા કરે. અકસ્માત બન્યું એવું કે જે દર્દીની ડૉકટર દવા કરે, ખરાબર એવા જ દર્દથી પીડાતા દર્દીની જીવનકથા પેલા લેખકની વાર્તામાં વણાતી આવે.ડૉકટરનો આ સ્ત્રી દર્દી, એટલા માટે, આ વાર્તાને અત્યંત રસથી વાચે. દર અઠવાડિયે રાહ જુએ કે પોતે જેવા ભયંકર દર્દથી પીડાય છે, બરાબર એવા જ ભયંકર દથી પીડાતી પેલી વાર્તાની નાયિકાનું, છેવટે વાર્તામાં શું થાય છે? એના અંતની એ રાહ જુએ !
{{gap}}લેખકને ખબર નથી, પણ અકસ્માત એની કલમમાંથી, વાસ્તવિક જીવનને તાદૃશ એવા એક દર્દીની જીવનકથા વણાતી આવે છે ! અને એને ખબર નથી કે એક દર્દીનો એમાં આશાતંતુ છે ! આ વાર્તાને દર અઠવાડિયે રસથી વાંચનારી પેલી સ્ત્રી, એમાં પોતાની<noinclude></noinclude>
nuvtlbmglpbng5837vu9erudq7r9pab
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૪૭
104
72991
222350
221953
2026-05-31T16:54:28Z
Amvaishnav
156
/* Proofread */
222350
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૩૮||સુવર્ણરેખા}}
'''</noinclude>જીવનકથનીની તલ્લીનતા અનુભવે છે. એને લાગે છે કે, જે અંત પેલી વાર્તાની નાયિકાનો નિર્માણ થયો હશે, બરાબર એ જ અંત, એને પોતાને માટે પણ
નિર્માણ થયો હશે !
{{gap}}ડૉકટરને આ ખખર નથી. એને એમ કે પોતાનું મન બહલાવવા માટે આ એક અઠવાડિકની રાહ જુએ છે. ને અઠવાડિકમાં આવતી વાર્તાને વાંચી થોડો આનંદ વિનાદ લે છે. એને એ ઈષ્ઠાપત્તિ લાગે છે. એટલીવાર તો દદી પોતાનું દર્દ ભૂલી જાય ! હવે એક વખત એવું બન્યું કે જ્યારે એ આવ્યા, ત્યારે આ દર્દી સ્ત્રી
ક્ચાંય આઘી પાછી ગયેલી. રાહ જોઈને એને બેસવું પડ્યું, એટલે એણે સહજ જ પેલા અઠવાડિકની એકએ નકલ જોવા માટે લીધી !
{{gap}}એને એ જોતાં નવાઈ લાગી. પોતે જે નિરાશાજનક દર્દની આંહી દવા કરી રહ્યો હતેા, બરાબર એવા જ નિરાશાજનક કાઈ દર્દીની, એમાં કહાણી
આવતી હતી ! એને રસ પડ્યો. વધુ અંકો લીધા. છેક પહેલેથી વાર્તા વાંચવી શરૂ કરી. થોડાક અકો ઉતાવળે ફેરવી ગયો. લખાણની શૈલી આકર્ષક ને ખેંચી
રાખે તેવી હતી. તેા દર્દીનો શો અંત આવે છે એ જાણવા માટે વાંચનારને ઉત્સુક કરી મુકે તેવી પણ હતી !
{{gap}}એણે પણ ઉત્સુકતામાં છેક છેલ્લો તાજો અક લીધો. એ અંક તાજો જ આવ્યો હોય તેમ જણાયું. પોતાના દર્દીની નજર તળે એ આવ્યો હોય તેમ લાગ્યું નહિ. એણે એમાં દૃષ્ટિ કરી અને એ ચોંકી ઉઠ્યો !<noinclude></noinclude>
5cmso6hn68ft10aoremfgsaujk9ql22
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૪૮
104
72992
222351
221954
2026-05-31T17:02:36Z
Amvaishnav
156
/* Proofread */
222351
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|શબ્દનું બળ !||૩૯}}
'''</noinclude>{{gap}}લેખકને વાર્તાનો અંત આણવા માટે હવે એક બે હપ્તા જ બાકી રહ્યા હોય તેમ લાગ્યું !
{{gap}}અને આ અંકમાં એણે જે આપ્યું હતું, તે પ્રમાણે, બરાબર બે અઠવાડિયા પછી, વાર્તાની નાયિકા આ ભયંકર નિરાશાજનક દર્દમાં છેવટે મૃત્યુને ભેટે એ પરિણામ અનિવાર્ય હતું !
{{gap}}એને અચાનક એક નવું સત્ય મળ્યું. આમાં પોતાનું દર્દ આલેખેલું છે. માટે જ આ દર્દી આ વાર્તા આટલા રસથી વાંચે છે !
{{gap}}એ છેલ્લો અંક પેાતાના ખીસામાં મૂકીને ઊભો થઈ ગયો.
{{gap}}એટલામાં પેલી દર્દી સ્ત્રી આવી પહોંચી. રોજના નિયમ પ્રમાણે તેણે દવા હવાની વાતો કરી. પણ આજ એનું ચિત્ત પેલી વાર્તામાં હતું. !
{{gap}}એને લાગ્યું કે જો વાર્તાની નાયિકાને લેખક મૃત્યુનો ભેટો કરાવશે, તે દિવસોથી આ વાર્તામાં રસ લઈ રહેલ પોતાનેા દર્દી પણ, ચોક્કસ જબરજસ્ત
આઘાત પામશે, અને કદાચ મૃત્યુને અનિવાર્ય ગણી જ લેશે !
{{gap}}એની અસર ઘણી વ્યાપક થઈ પડશે !
{{gap}}એટલે આ અંક લઈને તંત્રીની મારફત એ લેખકને શોધી કાઢવા માગતો હતો.
{{gap}}ત્યાં તો એની દર્દી સ્ત્રી પણ બોલી : 'અરે ! કોઈ દિવસ નહિ, ને આજે જ પેલું અઠવાડિક કેમ નથી આવ્યું ? ડૉક્ટર સાહેબ! એમાં એક મારા<noinclude></noinclude>
mh1qnh3brybro1zgbh0qd4933y1mzmk
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૪૯
104
72993
222352
221955
2026-05-31T17:12:24Z
Amvaishnav
156
/* Proofread */
222352
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૪૦||સુવર્ણરેખા}}
'''</noinclude>જેવીજ દુ: ખી દર્દી સ્ત્રીની વાર્તા આવે છે ! જાણે કે મારી જ વાર્તા ! ’
{{gap}}'એમ ? તો તો મારે એ જોવી પડશે !'
{{gap}}'પણ આ વખતે જ ંક કેમ આવો નહિ ?'
{{gap}}'હમણાં ટપાલમાં બહુ ગોટા થાય છે ! કાલે આવશે !'
{{gap}}'એ બિચારી મારી પેઠે જ થોડા વખતમાં દુનિયાની વિદાય લેવાની છે!'
{{gap}}‘તમારે તો હજી દુનિયાને ઘણા વખત સુધી જોવાની છે. અનેક વસંતઋતુઓને વધાવવાની છે ! '
{{gap}}દર્દી સ્ત્રીએ નિરાશાથી ડોકુ ધૂણાવ્યું : ‘ એ તો તમે કહો છો. આ ત્રાહિત માણસે કહ્યું તે વધુ સાચું છે. એણે જાણે કોઈ દર્દીને જોઈને લખ્યું છે !'
{{gap}}‘પણ તમે જો જો ને, એમાં શુ આવે છે ! '
{{gap}}'બીજું શું આવે? .... સંધ્યા આવી ગઈ છે!' તે પછી દર્દી એ કાંઈ કહ્યું નહિ.
{{gap}}ડૉકટર ઉભો થયો. તે સમજી ગયો કે આના મનમાં પેલી વાર્તા, સાચી હોય તેમ બેઠી છે. સીનેમાના ગાયનો ખોટાં લોકો ગોખ્યા કરે છે, એવી પ્રબળ કાલ્પનિક અસર આના ઉપર છે! એ તરત તંત્રીને મળ્યેા. ત્યાંથી લેખકનું સરનામું લીધું. ત્યાં જવા માટે એકાદ દિવસની મુસાફરી કરવી પડે તેમ હતું. એ મુસાફરી એણે કરી. લેખકને મળ્યો. એને વાત કરી. કલ્પનાનું રાજ્ય અને શબ્દનું સામર્થ્ય. કાંઈ જ નથી એમ ધારીને લખ્યા કરતા લેખકને પ્રતીતિ<noinclude></noinclude>
nikgc2oa3vywaaol99m0v6o2njsf87f
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૫૦
104
72994
222353
221956
2026-05-31T17:19:51Z
Amvaishnav
156
/* Proofread */
222353
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|શબ્દનું બળ !||૪૧}}
'''</noinclude>
કરાવી કે એ વિધાયક બળો પણ છે. વાર્તાની નાયિકાને કોઈ રીતે ઉગારી લેવાની, નવ જીવનનું પ્રભાત એને બતાવવાની, વિજ્ઞપ્તિ કરી.
{{gap}}લેખક એ સાંભળી રહ્યો. એની કૃતિ કૃત્રિમ બની જતી હતી. અત્યારના ક્રમ પ્રમાણે નાયિકાની મુસાફરી એક ભીષણ ખડક ઉપર આવી પહોંચી હતી. ત્યાં નીચે ખીણ હતી. પાછું વળવાનું શક્ય ન હતું. ત્યાં એને માટે મૃત્યુ અનિવાર્ય હતું
{{gap}}અને ડૉકટરે કહ્યું : ‘તો મારા આ દર્દી માટે પણ મૃત્યુ અનિવાર્ય બની જશે!'
{{gap}}છેવટે માનવતા જીતી. કલા હારી. લેખકે નાયિકાને જીવાડી.
{{gap}}—અને એના ઉપર પોતાની કલાકૃતિને બગાડી નાખ્યાના સેંકડો પત્રા આવ્યા. વિવેચકો એ એને સત્ત્વહીન ગણ્યો. તંત્રીએ એને કલાહીન માન્યો. થોડો વખત તો જાણે એ વિલુપ્ત થઈ ગયો.
{{gap}}પણ એક દિવસ ડૉકટરનો કાગળ આવ્યેા : ‘માનસ ચમત્કાર થયો છે. આશાનું ઉજ્જવલ કિરણ ફૂટયું છે. દર્દી સો ટકા બચે તેવી આશા મને પ્રગટી છે.’
{{gap}}લેખકે છપાયેલી વાર્તાના તમામ કાગળિયા ભેગા કર્યા. અને એને છાપવા આપવાને બદલે બાળી મૂકયા !
{{સ-મ| |★ | }}<noinclude></noinclude>
7yqijpb7a4aqkuc9s2mtjvdw5p9s4e2
સુવર્ણરેખા/ગોખમાં દીવો
0
73063
222337
2026-05-31T15:35:28Z
Snehrashmi
2103
Page Transclusion
222337
wikitext
text/x-wiki
{{header
| title = [[સુવર્ણરેખા]]
| author = ધૂમકેતુ
| translator =
| section = ગોખમાં દીવો
| previous = [[સુવર્ણરેખા/કેટલી નાની વાત|કેટલી નાની વાત]]
| next = [[સુવર્ણરેખા/એક નાનું બીજ|એક નાનું બીજ]]
| notes =

{{justify|
{{Left margin|4em|
<pages index="Suvarna Rekha By Dhumketu.pdf" from="17" to="23"></pages>}}

d1vzrr3jziiqg8pbgvsdwc2wh5npizh
સુવર્ણરેખા/એક નાનું બીજ
0
73064
222338
2026-05-31T15:36:33Z
Snehrashmi
2103
Page Transclusion
222338
wikitext
text/x-wiki
{{header
| title = [[સુવર્ણરેખા]]
| author = ધૂમકેતુ
| translator =
| section = એક નાનું બીજ
| previous = [[સુવર્ણરેખા/ગોખમાં દીવો|ગોખમાં દીવો]]
| next = [[સુવર્ણરેખા/થોડા પ્રસંગો|થોડા પ્રસંગો]]
| notes =

{{justify|
{{Left margin|4em|
<pages index="Suvarna Rekha By Dhumketu.pdf" from="24" to="26"></pages>}}

kt9mup7vhdmvyejc46hasfznrvxm9mc
સુવર્ણરેખા/થોડા પ્રસંગો
0
73065
222340
2026-05-31T15:38:47Z
Snehrashmi
2103
Page Transclusion
222340
wikitext
text/x-wiki
{{header
| title = [[સુવર્ણરેખા]]
| author = ધૂમકેતુ
| translator =
| section = થોડા પ્રસંગો
| previous = [[સુવર્ણરેખા/એક નાનું બીજ|એક નાનું બીજ]]
| next = [[સુવર્ણરેખા/રસ ક્યાં છે?|રસ ક્યાં છે?]]
| notes =

{{justify|
{{Left margin|4em|
<pages index="Suvarna Rekha By Dhumketu.pdf" from="27" to="32"></pages>}}

f85zrndke6pdwwsdktq9a0erdo8go3t
સુવર્ણરેખા/રસ ક્યાં છે?
0
73066
222343
2026-05-31T15:40:55Z
Snehrashmi
2103
Page Transclusion
222343
wikitext
text/x-wiki
{{header
| title = [[સુવર્ણરેખા]]
| author = ધૂમકેતુ
| translator =
| section = રસ ક્યાં છે?
| previous = [[સુવર્ણરેખા/થોડા પ્રસંગો|થોડા પ્રસંગો]]
| next = [[સુવર્ણરેખા/રામકળી|રામકળી]]
| notes =

{{justify|
{{Left margin|4em|
<pages index="Suvarna Rekha By Dhumketu.pdf" from="33" to="36"></pages>}}

4rwcy2lgi6a08xbwa249s9a33za4pe8
સુવર્ણરેખા/રામકળી
0
73067
222344
2026-05-31T15:41:53Z
Snehrashmi
2103
Page Transclusion
222344
wikitext
text/x-wiki
{{header
| title = [[સુવર્ણરેખા]]
| author = ધૂમકેતુ
| translator =
| section = રામકળી
| previous = [[સુવર્ણરેખા/રસ ક્યાં છે?|રસ ક્યાં છે?]]
| next = [[સુવર્ણરેખા/પાદુકારામ|પાદુકારામ]]
| notes =

{{justify|
{{Left margin|4em|
<pages index="Suvarna Rekha By Dhumketu.pdf" from="37" to="41"></pages>}}

l1cvhlipb9zyqb3q0iktd78f6o6gksd
સુવર્ણરેખા/પાદુકારામ
0
73068
222346
2026-05-31T15:43:11Z
Snehrashmi
2103
Page Transclusion
222346
wikitext
text/x-wiki
{{header
| title = [[સુવર્ણરેખા]]
| author = ધૂમકેતુ
| translator =
| section = પાદુકારામ
| previous = [[સુવર્ણરેખા/રામકળી|રામકળી]]
| next = [[સુવર્ણરેખા/શબ્દનું બળ|શબ્દનું બળ]]
| notes =

{{justify|
{{Left margin|4em|
<pages index="Suvarna Rekha By Dhumketu.pdf" from="42" to="50"></pages>}}

7rufv3i42y5gz4gvjs6mq0q9que4fm4