વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.4
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૪૪
104
72988
222362
222347
2026-06-01T16:55:13Z
Snehrashmi
2103
/* Validated */
222362
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|પાદુકારામ !||૩૫}}
'''</noinclude>કુદરત દીધી સુંઢને સુંઢનું કામ કરવા દીધું ! ને પરિણામે પાદુકારામ તો બ્રહ્મદેવ જેવા ગજરાજને ભેટવાને બદલે નીચે જઈ પડ્યા. એક વૃક્ષ ઊભું હતું તેને ભેટી
પડ્યા! ને તે પણ એટલા પ્રેમથી ભેટ્યા કે પછી બેઠા થતાં ગગનના તારા દેખવા માંડ્યા !
{{gap}}પણ પાદુકારામને એવી રીસ ચડેલી કે ન્યાય લેવા માટે એ સીધો રાજદરબારમાં જ ગયો. રાજા તો પાદુકરામની બ્રહ્મફિલસુફી સાંભળીને બિચારો મુંઝાઈ ગયો. એને બીક લાગી કે ક્યાંક કોઈ ખરા વિદ્વાનને પોતે દુભવ્યો ન હોય ! એટલે એણે તો પાદુકારામના ગુરૂને જ ન્યાય આપવા બોલાવ્યા.
{{gap}}પાદુકારામે કહ્યું : ‘હું બ્રહ્મ હતો. ગજરાજ બ્રહ્મ હતો. બ્રહ્મ બ્રહ્મને ભેટે તેમાં આ તોફાન ક્યાંથી ? માટે કાં બ્રહ્મની વાત ખોટી ને કાં આંહીંની હવા ખોટી. હવા ખોટી તો રાજા અપરાધી !’
{{gap}}ગુરૂએ જવાબ દીધો ‘પણ તમને મા’વતે ચેતાવ્યા તો હતા !’
{{gap}}પાદુકારામ બોલ્યા : ‘એમાં ચેતાવવાનો પ્રશ્ન જ ક્યાં હતો ? બ્રહ્મ બ્રહ્મને ભેટે એમાં બીજાને શું ?’
{{gap}}ગુરુએ કહ્યું : ‘તમે બ્રહ્મ હતા ?’
{{gap}}પાદુકારામે કહ્યું : ‘હોવે, કેમ નહિ ? હું બધાને બ્રહ્મ ગણું છું !’
{{gap}}ગુરૂએ કહ્યું : ‘તો તમે બ્રહ્મ ને ગજરાજ શું ?’
{{gap}}પાદુકારામ : ‘એ પણ બ્રહ્મ !’
{{gap}}ગુરૂ : ‘અને તો મા’વત શું ?’
{{nop}}<noinclude></noinclude>
ol3k8jnsax8jblc6n8ujyfl8vyt3bb9
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૪૫
104
72989
222363
222348
2026-06-01T16:55:55Z
Snehrashmi
2103
/* Validated */
222363
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૩૬||સુવર્ણરેખા}}
'''</noinclude>{{gap}}પાદુકારામ : ‘એ પણ બ્રહ્મ!’
{{gap}}ગુરૂ : ત્યારે પાદુકારામ ! તમે આ સૂત્ર સમજવામાં ભારે ભૂલ કરી છે. તમે બ્રહ્મ હતા ને મા’વત પણ બ્રહ્મ હતો. તે મા’વતરૂપી બ્રહ્મ જે વાત તમને કહેતો હતો તે તમે સાંભળતા કેમ ન હતા? તમે બ્રહ્મ થઈને બ્રહ્મની અવગણના કરી એનું આ પરિણામ !’
{{સ-મ||★|}}<noinclude></noinclude>
ikftamstbkpppfin12st1j1g364v5wz
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૪૬
104
72990
222365
222349
2026-06-02T03:14:11Z
Meghdhanu
3380
/* Validated */
222365
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>

{{સ-મ| |'''[ ૮ ] '''
'''શબ્દનું બળ !''' | }}

{{gap}}'''એક''' નવલકથાકાર નવલકથા લખે. હપ્તે હપ્તે એક અઠવાડિકમાં છપાતી રહે. શહેરમાં એક સ્ત્રી દર્દી. ડૉક્ટર તેની દવા કરે. અકસ્માત બન્યું એવું કે જે દર્દીની ડૉક્ટર દવા કરે, બરાબર એવા જ દર્દથી પીડાતા દર્દીની જીવનકથા પેલા લેખકની વાર્તામાં વણાતી આવે. ડૉક્ટરનો આ સ્ત્રી દર્દી, એટલા માટે, આ વાર્તાને અત્યંત રસથી વાંચે. દર અઠવાડિયે રાહ જુએ કે પોતે જેવા ભયંકર દર્દથી પીડાય છે, બરાબર એવા જ ભયંકર દર્દથી પીડાતી પેલી વાર્તાની નાયિકાનું, છેવટે વાર્તામાં શું થાય છે? એના અંતની એ રાહ જુએ !
{{gap}}લેખકને ખબર નથી, પણ અકસ્માત એની કલમમાંથી, વાસ્તવિક જીવનને તાદૃશ એવા એક દર્દીની જીવનકથા વણાતી આવે છે ! અને એને ખબર નથી કે એક દર્દીનો એમાં આશાતંતુ છે ! આ વાર્તાને દર અઠવાડિયે રસથી વાંચનારી પેલી સ્ત્રી, એમાં પોતાની<noinclude></noinclude>
9oj84kdag0ax6tlgk8f3tpddnv9nx5l
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૪૭
104
72991
222366
222350
2026-06-02T03:20:54Z
Meghdhanu
3380
/* Validated */
222366
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''
{{rh|૩૮||સુવર્ણરેખા}}
'''</noinclude>જીવનકથનીની તલ્લીનતા અનુભવે છે. એને લાગે છે કે, જે અંત પેલી વાર્તાની નાયિકાનો નિર્માણ થયો હશે, બરાબર એ જ અંત, એને પોતાને માટે પણ નિર્માણ થયો હશે !
{{gap}}ડૉક્ટરને આ ખબર નથી. એને એમ કે પોતાનું મન બહલાવવા માટે આ એક અઠવાડિકની રાહ જુએ છે. ને અઠવાડિકમાં આવતી વાર્તાને વાંચી થોડો આનંદ વિનાદ લે છે. એને એ ઈષ્ઠાપત્તિ લાગે છે. એટલીવાર તો દર્દી પોતાનું દર્દ ભૂલી જાય ! હવે એક વખત એવું બન્યું કે જ્યારે એ આવ્યો, ત્યારે આ દર્દી સ્ત્રી ક્યાંય આઘી પાછી ગયેલી. રાહ જોઈને એને બેસવું પડ્યું, એટલે એણે સહજ જ પેલા અઠવાડિકની એક બે નકલ જોવા માટે લીધી !
{{gap}}એને એ જોતાં નવાઈ લાગી. પોતે જે નિરાશાજનક દર્દની આંહી દવા કરી રહ્યો હતેા, બરાબર એવા જ નિરાશાજનક કાઈ દર્દની, એમાં કહાણી આવતી હતી ! એને રસ પડ્યો. વધુ અંકો લીધા. છેક પહેલેથી વાર્તા વાંચવી શરૂ કરી. થોડાક અંકો ઉતાવળે ફેરવી ગયો. લખાણની શૈલી આકર્ષક ને ખેંચી રાખે તેવી હતી. તો દર્દીનો શો અંત આવે છે એ જાણવા માટે વાંચનારને ઉત્સુક કરી મુકે તેવી પણ હતી !
{{gap}}એણે પણ ઉત્સુકતામાં છેક છેલ્લો તાજો અંક લીધો. એ અંક તાજો જ આવ્યો હોય તેમ જણાયું. પોતાના દર્દીની નજર તળે એ આવ્યો હોય તેમ લાગ્યું નહિ. એણે એમાં દૃષ્ટિ કરી અને એ ચોંકી ઉઠ્યો !<noinclude></noinclude>
jch9f0pxjbw995oil8n1ejpaoxp6269
222367
222366
2026-06-02T03:21:48Z
Meghdhanu
3380
222367
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''
{{rh|૩૮||સુવર્ણરેખા}}
'''</noinclude>જીવનકથનીની તલ્લીનતા અનુભવે છે. એને લાગે છે કે, જે અંત પેલી વાર્તાની નાયિકાનો નિર્માણ થયો હશે, બરાબર એ જ અંત, એને પોતાને માટે પણ નિર્માણ થયો હશે !
{{gap}}ડૉક્ટરને આ ખબર નથી. એને એમ કે પોતાનું મન બહલાવવા માટે આ એક અઠવાડિકની રાહ જુએ છે. ને અઠવાડિકમાં આવતી વાર્તાને વાંચી થોડો આનંદ વિનાદ લે છે. એને એ ઈષ્ઠાપત્તિ લાગે છે. એટલીવાર તો દર્દી પોતાનું દર્દ ભૂલી જાય ! હવે એક વખત એવું બન્યું કે જ્યારે એ આવ્યો, ત્યારે આ દર્દી સ્ત્રી ક્યાંય આઘી પાછી ગયેલી. રાહ જોઈને એને બેસવું પડ્યું, એટલે એણે સહજ જ પેલા અઠવાડિકની એક બે નકલ જોવા માટે લીધી !
{{gap}}એને એ જોતાં નવાઈ લાગી. પોતે જે નિરાશાજનક દર્દની આંહી દવા કરી રહ્યો હતેા, બરાબર એવા જ નિરાશાજનક કાઈ દર્દની, એમાં કહાણી આવતી હતી ! એને રસ પડ્યો. વધુ અંકો લીધા. છેક પહેલેથી વાર્તા વાંચવી શરૂ કરી. થોડાક અંકો ઉતાવળે ફેરવી ગયો. લખાણની શૈલી આકર્ષક ને ખેંચી રાખે તેવી હતી. તો દર્દીનો શો અંત આવે છે એ જાણવા માટે વાંચનારને ઉત્સુક કરી મુકે તેવી પણ હતી !
{{gap}}એણે પણ ઉત્સુકતામાં છેક છેલ્લો તાજો અંક લીધો. એ અંક તાજો જ આવ્યો હોય તેમ જણાયું. પોતાના દર્દીની નજર તળે એ આવ્યો હોય તેમ લાગ્યું નહિ. એણે એમાં દૃષ્ટિ કરી અને એ ચોંકી ઉઠ્યો !
{{nop}}<noinclude></noinclude>
ofywhczc63asa5zlqh71vabh1cl0mub
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૪૮
104
72992
222368
222351
2026-06-02T03:27:07Z
Meghdhanu
3380
/* Validated */
222368
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''
{{rh|શબ્દનું બળ !||૩૯}}
'''</noinclude>{{gap}}લેખકને વાર્તાનો અંત આણવા માટે હવે એક બે હપ્તા જ બાકી રહ્યા હોય તેમ લાગ્યું !
{{gap}}અને આ અંકમાં એણે જે આપ્યું હતું, તે પ્રમાણે, બરાબર બે અઠવાડિયા પછી, વાર્તાની નાયિકા આ ભયંકર નિરાશાજનક દર્દમાં છેવટે મૃત્યુને ભેટે એ પરિણામ અનિવાર્ય હતું !
{{gap}}એને અચાનક એક નવું સત્ય મળ્યું. આમાં પોતાનું દર્દ આલેખેલું છે. માટે જ આ દર્દી આ વાર્તા આટલા રસથી વાંચે છે !
{{gap}}એ છેલ્લો અંક પોતાના ખીસામાં મૂકીને ઊભો થઈ ગયો.
{{gap}}એટલામાં પેલી દર્દી સ્ત્રી આવી પહોંચી. રોજના નિયમ પ્રમાણે તેણે દવા હવાની વાતો કરી. પણ આજ એનું ચિત્ત પેલી વાર્તામાં હતું. !
{{gap}}એને લાગ્યું કે જો વાર્તાની નાયિકાને લેખક મૃત્યુનો ભેટો કરાવશે, તે દિવસોથી આ વાર્તામાં રસ લઈ રહેલ પોતાનો દર્દી પણ, ચોક્કસ જબરજસ્ત આઘાત પામશે, અને કદાચ મૃત્યુને અનિવાર્ય ગણી જ લેશે !
{{gap}}એની અસર ઘણી વ્યાપક થઈ પડશે !
{{gap}}એટલે આ અંક લઈને તંત્રીની મારફત એ લેખકને શોધી કાઢવા માગતો હતો.
{{gap}}ત્યાં તો એની દર્દી સ્ત્રી પણ બોલી : ’અરે ! કોઈ દિવસ નહિ, ને આજે જ પેલું અઠવાડિક કેમ નથી આવ્યું ? ડૉક્ટર સાહેબ! એમાં એક મારા<noinclude></noinclude>
oypkq7rziepan4jmyi8bfnv1avzn9y1
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૪૯
104
72993
222369
222352
2026-06-02T03:31:15Z
Meghdhanu
3380
/* Validated */
222369
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''
{{rh|૪૦||સુવર્ણરેખા}}
'''</noinclude>જેવીજ દુ: ખી દર્દી સ્ત્રીની વાર્તા આવે છે ! જાણે કે મારી જ વાર્તા ! ’
{{gap}}’એમ ? તો તો મારે એ જોવી પડશે !‘
{{gap}}‘પણ આ વખતે જ અંક કેમ આવ્યો નહિ ?‘
{{gap}}’હમણાં ટપાલમાં બહુ ગોટા થાય છે ! કાલે આવશે !‘
{{gap}}’એ બિચારી મારી પેઠે જ થોડા વખતમાં દુનિયાની વિદાય લેવાની છે!‘
{{gap}}‘તમારે તો હજી દુનિયાને ઘણા વખત સુધી જોવાની છે. અનેક વસંતઋતુઓને વધાવવાની છે !‘
{{gap}}દર્દી સ્ત્રીએ નિરાશાથી ડોકુ ધૂણાવ્યું : ‘એ તો તમે કહો છો. આ ત્રાહિત માણસે કહ્યું તે વધુ સાચું છે. એણે જાણે કોઈ દર્દીને જોઈને લખ્યું છે !‘
{{gap}}‘પણ તમે જો જો ને, એમાં શુ આવે છે !‘
{{gap}}’બીજું શું આવે? .... સંધ્યા આવી ગઈ છે!‘ તે પછી દર્દી એ કાંઈ કહ્યું નહિ.
{{gap}}ડૉક્ટર ઉભો થયો. તે સમજી ગયો કે આના મનમાં પેલી વાર્તા, સાચી હોય તેમ બેઠી છે. સીનેમાના ગાયનો ખોટાં છતાં લોકો ગોખ્યા કરે છે, એવી પ્રબળ કાલ્પનિક અસર આના ઉપર છે! એ તરત તંત્રીને મળ્યો. ત્યાંથી લેખકનું સરનામું લીધું. ત્યાં જવા માટે એકાદ દિવસની મુસાફરી કરવી પડે તેમ હતું. એ મુસાફરી એણે કરી. લેખકને મળ્યો. એને વાત કરી. કલ્પનાનું રાજ્ય અને શબ્દનું સામર્થ્ય કાંઈ જ નથી એમ ધારીને લખ્યા કરતા લેખકને પ્રતીતિ<noinclude></noinclude>
9l4fhlb37udx7ctfukvpycmwj07ui0e
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૫૦
104
72994
222370
222353
2026-06-02T03:34:15Z
Meghdhanu
3380
/* Validated */
222370
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''
{{rh|શબ્દનું બળ !||૪૧}}
'''</noinclude>
કરાવી કે એ વિધાયક બળો પણ છે. વાર્તાની નાયિકાને કોઈ રીતે ઉગારી લેવાની, નવ જીવનનું પ્રભાત એને બતાવવાની, વિજ્ઞપ્તિ કરી.
{{gap}}લેખક એ સાંભળી રહ્યો. એની કૃતિ કૃત્રિમ બની જતી હતી. અત્યારના ક્રમ પ્રમાણે નાયિકાની મુસાફરી એક ભીષણ ખડક ઉપર આવી પહોંચી હતી. ત્યાં નીચે ખીણ હતી. પાછું વળવાનું શક્ય ન હતું. ત્યાં એને માટે મૃત્યુ અનિવાર્ય હતું
{{gap}}અને ડૉક્ટરે કહ્યું : ‘તો મારા આ દર્દી માટે પણ મૃત્યુ અનિવાર્ય બની જશે!’
{{gap}}છેવટે માનવતા જીતી. કલા હારી. લેખકે નાયિકાને જીવાડી.
{{gap}}—અને એના ઉપર પોતાની કલાકૃતિને બગાડી નાખ્યાના સેંકડો પત્રો આવ્યા. વિવેચકો એ એને સત્ત્વહીન ગણ્યો. તંત્રીએ એને કલાહીન માન્યો. થોડો વખત તો જાણે એ વિલુપ્ત થઈ ગયો.
{{gap}}પણ એક દિવસ ડૉક્ટરનો કાગળ આવ્યો : ‘માનસ ચમત્કાર થયો છે. આશાનું ઉજ્જવલ કિરણ ફૂટ્યું છે. દર્દી સો ટકા બચે તેવી આશા મને પ્રગટી છે.’
{{gap}}લેખકે છપાયેલી વાર્તાના તમામ કાગળિયા ભેગા કર્યા. અને એને છાપવા આપવાને બદલે બાળી મૂક્યા !
{{સ-મ| |★ | }}<noinclude></noinclude>
ji1a39yl0r23r1s9ilujj5tvh66ipzh
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૫૧
104
72995
222354
221957
2026-06-01T16:27:22Z
Amvaishnav
156
/* Proofread */
222354
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''[ ૯ ]'''
'''કડવી બદામ !''' | }}

{{gap}}'''એક''' માણસને એક મિત્ર હતો. ઘણો જ અસંતોષી હતો. જરાક વાંકુ પડે, અને એ દુનિયા સામે, ઈશ્વર સામે, પોતાની જાત સામે, અને સૌની સામે ફરિયાદોની પરંપરા રજુ કરવા માંડે! એ કહેશે ઃ ‘ઈશ્વર પણ મને જ પસંદ કરે છે, જ્યારે કાંઈક પણ નુકસાન કરવું હોય ત્યારે. જુઓને ! પેલા માર્ગ ઉપર અનેક જણા ચાલ્યા. કોઈ ને કેળાંની છાલ ન નડી ! પણ હું ત્યાંથી નીકળ્યો અને મારો પગ ભાંગ્યો ! પાટા પીંડી કરીને છ મહિને માંડ સાજો થયો. સાજો થયો એટલે તરત ખીજી વાત આવી. મારી જ ‘ પેન' પહેલી વખત બહાર નીકળ્યો, ને તરત ખોવાઈ ગઈ !'
{{gap}}આવી આવી તો એની પાસે અનેક વાતો હોય ! એને ત્યાં જાણે કે ફરિયાદોનો મોટો કોઠાર હતો ! અને બને પણ એવું જ. બીજાને તો નુકસાન થતું થાય, પણ એ પહેલે જ ઝપાટે સપાટામાં આવી ગયો હોય !<noinclude></noinclude>
f7z0jdk9rdelgpofglnfoinq1wuk8si
222357
222354
2026-06-01T16:47:03Z
Snehrashmi
2103
/* Validated */
222357
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>

{{સ-મ| |[ ૯ ]
કડવી બદામ ! | }}

{{gap}}'''એક''' માણસનો એક મિત્ર હતો. ઘણો જ અસંતોષી હતો. જરાક વાંકું પડે, અને એ દુનિયા સામે, ઈશ્વર સામે, પોતાની જાત સામે, અને સૌની સામે ફરિયાદોની પરંપરા રજુ કરવા માંડે! એ કહેશે : ‘ઈશ્વર પણ મને જ પસંદ કરે છે, જ્યારે કાંઈક પણ નુકસાન કરવું હોય ત્યારે. જુઓને ! પેલા માર્ગ ઉપર અનેક જણા ચાલ્યા. કોઈ ને કેળાંની છાલ ન નડી ! પણ હું ત્યાંથી નીકળ્યો અને મારો પગ ભાંગ્યો ! પાટા પીંડી કરીને છ મહિને માંડ સાજો થયો. સાજો થયો એટલે તરત બીજી વાત આવી. મારી જ ‘પેન’ પહેલી વખત બહાર નીકળ્યો, ને તરત ખોવાઈ ગઈ !’
{{gap}}આવી આવી તો એની પાસે અનેક વાતો હોય ! એને ત્યાં જાણે કે ફરિયાદોનો મોટો કોઠાર હતો ! અને બને પણ એવું જ. બીજાને તો નુકસાન થતું થાય, પણ એ પહેલે જ ઝપાટે સપાટામાં આવી ગયો હોય !<noinclude></noinclude>
jrqkt6yo2vs7z4dz89tdyuwx1apopwi
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૫૨
104
72996
222355
221958
2026-06-01T16:37:05Z
Amvaishnav
156
/* Proofread */
222355
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|કડવી બદામ !||૪૩}}
'''</noinclude>'બસ ’માં ચડવાની હારમાં પણ એનો નંબર આવે ત્યાં, ‘ કન્ડકટર ’– કહેશે, 'સાહેબ ! હવે ન ચડતા ! એને ઘણી વખત પેલો। માણસ સમજાવે કે ભાઈ ! આ દુનિયા સોનેરી રૂપેરી તારાઓથી અને દીપકોથી છવાયેલી અધાર રાત્રિ જેવી છે. એમાં અંધારું છે તો દીપકો પણ ક્યાં નથી અને અંધારું છે તો તારાઓની શેાભા વધુ આર્કષક લાગે છે તેનુ શું?’
{{gap}}પણ એનું મન કોઈ રીતે માને નહિ. એક વખત આ મિત્રે એક નવો નુસ્ખો અજમાવ્યે. એને પ્રત્યક્ષ પાઠ આપવાનો વિચાર કર્યો. તેણે થોડી બદામ મગાવી. પછી સવારમાં નાસ્તો કરતો હોય તેમ બન્ને જણા એ ખાવા બેઠા. વાતો પણ ચાલતી હતી. મિત્ર બોલ્યો : 'બદામ ઘણી સરસ છે. ક્યાંથી મગાવી ? અસલ કાગદી લાગે છે. '
{{gap}}પેલા માણસે જવાબ વાળ્યો : 'ખાસ વીણીને લાવ્યો છું!'
{{gap}}એટલામાં એક કડવી બદામ આવી. ને એનો આ મિત્ર ઊભો થઈ ગયો. થુ થુ કરવા મંડયેા. પેલા માણસે કહ્યું : 'જોયું ? બદામને વખાણી તો એ પણ કડવી નીકળી !’
{{gap}}'હવે એમ એક બેતોતે કડવી નીકળે નાં? આટલી બધી મીઠી ખાધી તેનું શું ? ’
{{gap}}પેલો માણસ તો એ સાંભળીને તરત ઊભો થઈ ગયો : 'અરે ભલા માણસ ! ત્યારે તો તમે હમેશાં નાહકની ફરિયાદ કરો છો નાં? સમજો છો છતાં?'<noinclude></noinclude>
rqpx5uxhstk3ykjgmfns2mgrqjosi6m
222358
222355
2026-06-01T16:49:46Z
Snehrashmi
2103
/* Validated */
222358
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|કડવી બદામ !||૪૩}}
'''</noinclude>‘બસ’માં ચડવાની હારમાં પણ એનો નંબર આવે ત્યાં, ‘કન્ડકટર’– કહેશે, બસ સાહેબ ! હવે ન ચડતા ! એને ઘણી વખત પેલો માણસ સમજાવે કે ભાઈ ! આ દુનિયા સોનેરી રૂપેરી તારાઓથી અને દીપકોથી છવાયેલી અંધાર રાત્રિ જેવી છે. એમાં અંધારું છે તો દીપકો પણ ક્યાં નથી અને અંધારું છે તો તારાઓની શોભા વધુ આર્કષક લાગે છે તેનુ શું?’
{{gap}}પણ એનું મન કોઈ રીતે માને નહિ. એક વખત આ મિત્રે એક નવો નુસ્ખો અજમાવ્યો. એને પ્રત્યક્ષ પાઠ આપવાનો વિચાર કર્યો. તેણે થોડી બદામ મગાવી. પછી સવારમાં નાસ્તો કરતો હોય તેમ બન્ને જણા એ ખાવા બેઠા. વાતો પણ ચાલતી હતી. મિત્ર બોલ્યો : ‘બદામ ઘણી સરસ છે. ક્યાંથી મંગાવી ? અસલ કાગદી લાગે છે.’
{{gap}}પેલા માણસે જવાબ વાળ્યો : ‘ખાસ વીણીને લાવ્યો છું!’
{{gap}}એટલામાં એક કડવી બદામ આવી. ને એનો આ મિત્ર ઊભો થઈ ગયો. થુ થુ કરવા મંડ્યો. પેલા માણસે કહ્યું : ‘જોયું ? બદામને વખાણી તો એ પણ કડવી નીકળી !’
{{gap}}‘હવે એમ એક બે તો કડવી નીકળે નાં? આટલી બધી મીઠી ખાધી તેનું શું ?’
{{gap}}પેલો માણસ તો એ સાંભળીને તરત ઊભો થઈ ગયો : ‘અરે ભલા માણસ ! ત્યારે તો તમે હમેશાં નાહકની ફરિયાદ કરો છો નાં? સમજો છો છતાં?’
{{nop}}<noinclude></noinclude>
ounupigt7wu4a24kkxn1i6pun1ms5nt
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૫૩
104
72998
222356
222010
2026-06-01T16:41:26Z
Amvaishnav
156
/* Proofread */
222356
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૪૪||સુવર્ણરેખા}}
'''</noinclude>{{gap}}'કેમ નાહકની ફરિયાદ ? ’
{{gap}}‘ જીવનમાં ઘણાને રોગીષ્ટ શરીર મળે છે, તમને તંદુરસ્ત શરીર મળ્યું છે. જીવનમાં ઘણાને ઘણી નાસીપાસી આવે છે. તમને એકાદ બે વખત જ મોટી નિરાશા મળી હશે. છતાં તમે ફરિયાદ કરો છો. તો આ બદામ ઉપરથી એ સમજવા જેવું નથી ? આટલી બધી મીઠીમાં એક કડવી અદામ વિષે તમને પણ ફરિયાદ કરવા જેવું લાગતુ નથી. અને છતાં જીવનમાં મળેલી, અનેક શુભ વસ્તુઓમાં એકાદ કડવી વસ્તુ આવે, ત્યાં તો તમે રાડારાડ કરી મૂકો છો! એ વાતનો શી રીતે તમે મેળ મેળવો છો? બોલો તો ! '
{{સ-મ| |★ | }}<noinclude></noinclude>
n9xjxmfypkmxh8a9aqmsvs2tov6x7rv
222360
222356
2026-06-01T16:50:54Z
Snehrashmi
2103
/* Validated */
222360
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૪૪||સુવર્ણરેખા}}
'''</noinclude>{{gap}}‘કેમ નાહકની ફરિયાદ ?’
{{gap}}‘જીવનમાં ઘણાને રોગીષ્ટ શરીર મળે છે, તમને તંદુરસ્ત શરીર મળ્યું છે. જીવનમાં ઘણાને ઘણી નાસીપાસી આવે છે. તમને એકાદ બે વખત જ મોટી નિરાશા મળી હશે. છતાં તમે ફરિયાદ કરો છો. તો આ બદામ ઉપરથી એ સમજવા જેવું નથી ? આટલી બધી મીઠીમાં એક કડવી બદામ વિષે તમને પણ ફરિયાદ કરવા જેવું લાગતું નથી. અને છતાં જીવનમાં મળેલી, અનેક શુભ વસ્તુઓમાં એકાદ કડવી વસ્તુ આવે, ત્યાં તો તમે રાડારાડ કરી મૂકો છો! એ વાતનો શી રીતે તમે મેળ મેળવો છો? બોલો તો !’
{{સ-મ||★|}}<noinclude></noinclude>
rawo7pwl05tl2i91ynce7zf2uxndiom
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૫૪
104
72999
222359
222011
2026-06-01T16:49:58Z
Amvaishnav
156
/* Proofread */
222359
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''[ ૧૦ ]'''
'''માનવનું સર્જન !''' | }}

{{gap}}'''સ્વર્ગમાં''' જ્યારે ભગવાને માણસનું સર્જન કરવાનું શરૂ કર્યું ત્યારે દેવતાએ એને કહ્યું કે ‘ પ્રભુ ! માણસનું સર્જન ભયંકર નીવડશે હોં ! એની બુદ્ધિ
આપણને પણ રહેવા નહી દે!'
{{gap}}ભગવાને જવાબ વાળ્યો : ‘ પણ માણસમાં બુદ્ધિને હું એવી રીતે મૂકીશ કે એ ધારે તો, આપણને પાછા શોધી શકે!'
{{gap}}પછી ભગવાને માણસની બુદ્ધિને અમાપ બનાવી. પણ એની વૃત્તિઓને અનંત રંગથી રંગી. કોઈ વખત એ વૃત્તિમાંથી સાધુઓના વૃંદના વૃંદ નીકળી આવે,
તેા કોઈ વખત રાક્ષસોની ભયંકર સેના પણ એમાંથી જ પ્રગટે !
{{gap}}માણસ તો પોતાની વૃત્તિઓના આ રંગ પડછાયા જોવામાં જ એટલો બધો તલ્લીન થઈ ગયો કે પોતે બુદ્ધિશાળી પ્રાણી છે એ વાત પણ ભૂલી ગયો !<noinclude></noinclude>
gt5l2kooqnpn2517skrwrd7ep24942k
222361
222359
2026-06-01T16:52:20Z
Snehrashmi
2103
/* Validated */
222361
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>

{{સ-મ| |[ ૧૦ ]
માનવનું સર્જન ! | }}

{{gap}}'''સ્વર્ગમાં''' જ્યારે ભગવાને માણસનું સર્જન કરવાનું શરૂ કર્યું ત્યારે દેવતાએ એને કહ્યું કે ‘પ્રભુ ! માણસનું સર્જન ભયંકર નીવડશે હોં ! એની બુદ્ધિ
આપણને પણ રહેવા નહી દે!’
{{gap}}ભગવાને જવાબ વાળ્યો : ‘પણ માણસમાં બુદ્ધિને હું એવી રીતે મૂકીશ કે એ ધારે તો, આપણને પાછા શોધી શકે!’
{{gap}}પછી ભગવાને માણસની બુદ્ધિને અમાપ બનાવી. પણ એની વૃત્તિઓને અનંત રંગથી રંગી. કોઈ વખત એ વૃત્તિમાંથી સાધુઓના વૃંદના વૃંદ નીકળી આવે,
તો કોઈ વખત રાક્ષસોની ભયંકર સેના પણ એમાંથી જ પ્રગટે !
{{gap}}માણસ તો પોતાની વૃત્તિઓના આ રંગ પડછાયા જોવામાં જ એટલો બધો તલ્લીન થઈ ગયો કે પોતે બુદ્ધિશાળી પ્રાણી છે એ વાત પણ ભૂલી ગયો !
{{nop}}<noinclude></noinclude>
jsuc6d75s66j5qy8ovc12uqc6jbf9gs
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૫૫
104
73000
222364
222012
2026-06-01T16:56:01Z
Amvaishnav
156
/* Proofread */
222364
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૪૬||સુવર્ણરેખા}}
'''</noinclude>{{gap}}એ તો એની વૃત્તિઓએના રંગના પડછાયાની અદ્ભૂત સૃષ્ટિ સરજવામાં જ પડી ગયો ! દેવદુતોએ આ જોયું ને ભગવાનને કહ્યું : ‘આ તો માણસ
માણસ પોતાની વૃત્તિઓના રંગ પડછાયામાં ખોવાઈ જાય છે. એને કાંઈક જાગૃતિ મળે તેવું કરો !'
{{gap}}પછી ઇશ્વરે સુખને બોલાવીને કહ્યુ કે તુ માણસની આગળ પાછળ ફરતું રહેજે. અને એ જ પ્રમાણે દુ:ખને બોલાવીને કહ્યું કે તું પણ માણસની આગળ
પાછળ ફરતુ રહેજે.
{{gap}}જ્યારે સુખ અને દુ:ખ બન્ને માણસ પાસે આવ્યાં ત્યારે પહેલાં તો માણસને ખખર પડી નહિ કે આ બન્ને કોણ છે. અને એ શા માટે આવ્યાં છે.
{{gap}}સુખે કહ્યુ', ‘મારૂં નામ સુખ’
{{gap}}દુઃખે કહ્યું, ‘મારૂં નામ દુઃખ '
{{gap}}બન્નેએ કહ્યુ` કે અમારા બેમાંથી તું એકને પસંદ કરી લે!'
{{gap}}પણ માણસને તે વખતે ખબર નહિ પડેલી કે સુખ દુઃખ શું છે, એટલે એને એમ લોભ થયો કે એક કરતાં બે ભલા ! માટે આપણે બન્નેને રાખો.
{{gap}}એણે બન્નેને કહ્યું કે તમે બન્ને મારી પાસે રહો. મારે તો બન્નેનો ખપ છે.
{{gap}}પણ ત્યારથી માણસની બુદ્ધિને એટલું બધું કામ મળ્યું છે કે હવે એમાંથી એ નવરો પડતો નથી. સુખ દુ:ખનું એનું ભાન જાગ્યું ત્યારથી, એને એકલું એમ થતુ નથી કે હું સુખ શી રીતે મેળવું, પણ<noinclude></noinclude>
d3517hez9bh2z59k0erjrl5zpzeshae
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૦૫
104
73069
222371
2026-06-02T08:55:34Z
Snehrashmi
2103
/* Not proofread */
222371
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|૯૬||સુવર્ણરેખા}}

{{rh|સુવર્ણરેખા||૯૬}}
'''</noinclude>૯૬
Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri

સુ વ હું રે ખા
પૂછ્યું. ‘ ત્યારે તે તમે પણ ષ્ટિ ગુમાવી છે. જુએ,
એ છેકરી ઝાંપે ઉઘાડા મૂકીને ચાલી ગઈ. ’
અમે ત્યાં જોયું તે વાત સાચી હતી. કરીએ
પેા બંધ કર્યા ન હતા. જાણે કે એટલા શ્રમમાં
પણ નાનપ હાય ! કે એવી વ્યવસ્થાને એ ટેવાયલી
જ ન હોય!

ત્યારે તમારી કેળવણીમાં આ ખામી છે, બ્ય
અને જાત
સ્થા શક્તિ, જાત શ્રમ વિના આવે જ નહિ,
શ્રમને કેળવણીમાં સ્થાન નથી. આ કારણ છે ! જુઓ,
આ એવું બીજું કારણ પણ આવી રહ્યું છે તે ખતાવું.
એટલામાં એક છેકરે દોડતા આવ્યેા. તેના હાથમાં
ગઈ કાલનું ‘ પેપર' હતું. તે ‘ પેપર’ દેવા માટે જ
આવ્યેા હતેા. તે પેપર' આપતાં હાંફતા હાંફતા
ખેલ્યા; ‘કાકા ’ આ તમારું ‘ પેપર' બાપાજીએ કહ્યુ
છે, આજનુ હોય તે આપે!'

વૃદ્ધ અંદર ગયા. પેપર લાવ્યા. પછી એની ખરાખર
ઘડી કરી. છેકરાના હાથમાં તે આપ્યુ. આપતાં ખેલ્યા,
·‘ અલ્યા ’તું પણ · સીકસ્થ ’માં આવ્યે ? ’

· અરે ! હાય કાંઈ કાકા ? હું તેા મેટ્રીક પાસ
થઈ ગયા. આ વખતે તે કાલેજની તૈયારી છે!
એ પેપર લઈને ચાલતા થયા.
વૃધ્ધે અમારા તરફ ફરીને કહ્યુ. જોયુ તમે ?
મેં એને ‘પેપર’ ઘડી કરીને આપ્યું હતું. એ જ પ્રમાણે
હંમેશાં આપું છું. પણ જયારે એ ‘ પેપર’ પાછું' દેવા
આવે, ત્યારે આ જ પ્રમાણે ! ફરાર થાતું લાવે!
CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridwar<noinclude></noinclude>
1y1n31orlitu6tzbm1z471jr4eg68qw
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૦૬
104
73070
222372
2026-06-02T08:55:53Z
Snehrashmi
2103
/* Not proofread */
222372
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|૯૭||સુવર્ણરેખા}}

{{rh|સુવર્ણરેખા||૯૭}}
'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
પ્રસંગ કથાએ
૯૭
આપણી રીતમાંથી રીત ગ્રહણ કરવાની શક્તિ પણ જાણે
હવે કથાંય નથી !
આ પ્રમાણે જીવનમાં વ્યવસ્થા શક્તિ આવતી જ
નથી. એ જ આપણા તમામ પતનનું કારણ છે! એ
શી રીતે આવે?
એક જ રીતે. પહેલેથી વ્યવસ્થિત થવાની ટેવ
પાડવાથી. વ્યવસ્થાને પરીક્ષાનું મહત્ત્વ આપવું, એ જ
જાણે જીવન છે, એમ સમજવું. તે જ ખસમાં ચડતાં,
ઘેાડીવાર લાઈનમાં ઊભું રહેવુ પડે તેા ગુસ્સે ન થઈ
જવાય! વ્યવસ્થા શાંતિને જન્માવે છે. શિક્ષણમાં
નાનામાં નાના કામમાં વ્યવસ્થાને આગ્રહ રાખવામાં
આવે તે જ જીવન ઘડાય. આને માટે આપણી ઘર
કેળવણી જવાબદાર છે. છેકરાં નાના હોય ત્યારે ગમે
તેમ રડે, ગમે તેમ એલે, ગમે તેમ હરેફ, કોઈ ભાવ
જ પૂછે નહિ! આ વસ્તુ મેટપણે પછી ફાલે છે.
એક વખતની વાત કહું. એક ઠેકાણે એક ખાઇએ
ફરતાં ફરતાં લીંબુડી જોઇ. એમાં લીંબુ લટકતાં હતાં.
પેાતે મેટી ઉમ્મરની અને ચારે તરફ વાડ એટલે પ્રવેશ
મેળવવા પણ અઘરો તેથી તેણે પેાતાના બે ત્રણ નાના
ભુલકાંને કહ્યું કે તમે અંદર જાએ! તમારા કેાઈ ભાવ
નહિ પૂછે!
આવી રીત સંસ્કારી ગણાતા માણસા રાખે પછી
પ્રજાકીય ગુણ જેવા ગુણ જ કયાંથી જન્મે ? એક ડૉકટર
અમારી પાસે શિસ્ત પાલનની મેાટી મેાટી વાતા કરતા
હમેશા ઊભા રહેતા હતા. પણ જેવું, ખસમાં ચડવાનું

CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude>
7q8y5sdlrjcgjpw4sb4xi1j0263h8hr
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૦૭
104
73071
222373
2026-06-02T08:56:23Z
Snehrashmi
2103
/* Not proofread */
222373
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|૯૮||સુવર્ણરેખા}}

{{rh|સુવર્ણરેખા||૯૮}}
'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
૯૮
સુવ ણું રે ખા
આવે કે તે સૌથી પહેલા દોડતા, અને ગેરવ્યવસ્થા
કરી મૂકતા.
એટલે જ્યાં સુધી આપણે નાના મોટા તમામની
પાસેથી જાત મહેનત ને શિસ્તપાલનને આગ્રહ ન
રાખીએ, ત્યાં સુધી ‘નેશનલ કેરેકટર ’ પ્રજાકીય ગુણ
તરીકે કોઈ ગુણુનેા વિકાસ સાધી ન શકીએ.
[ ૨ ]
એક નર્સની વાત છે. એને વિચાર તા ડાકટરી
લાઈન લેવાના હતા, પણ તેમાં એને નિષ્ફળતા મળી.
એટલે એ ન થઈ. છતાં એણે પેાતાના શેાખની
ખાતર થાડો થાડા શસ્ત્ર ક્રિયાના અભ્યાસ કર્યાં કર્યાં.
અને ધીમે ધીમે એ એમાં નિષ્ણાત પણ થઈ ગઈ.
હવે એક વખત એવુ બન્યું, એક ખાઈ દવાખાનામાં
આવી. એ દવાખાનામાં હતી ત્યાં જ સમાચાર મળ્યા
કે તેણે પાતાના પતિને લડાઇમાં ગુમાવ્યેા છે. ખાઈના
શેકના પાર ન હતા. છતાં એણે બહુ ધીરજથી એ
હું:ખ સહન કર્યું". એને એક નાનકડા પુત્ર તેની
સાથે હતા. એને આધારે એણે આ દુઃખ સહેવાનું
ધૈર્ય ખતાવ્યું.
પણ કહેવાય છે કે મુશ્કેલી આવે છે, ત્યારે એક
પછી એક આવતે જ રહે છે.
થયું. એના નાનકડા પુત્રને
પડયેા હતેા, અને તે પણ આ
સ્થિતિ આવી ગઈ!
આ ખાઇને પણ એવું જ
મગજનેા વ્યાધિ લાગુ
સંસાર છેડી જશે એવી
એ વખતે એ ખાઈના દુઃખના પાર રહ્યો નહિ.
CC-0. In Public Domain Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude>
pdkagp35ycrl9xpme6vg68382i4g3lj
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૦૮
104
73072
222374
2026-06-02T08:56:40Z
Snehrashmi
2103
/* Not proofread */
222374
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|૯૯||સુવર્ણરેખા}}

{{rh|સુવર્ણરેખા||૯૯}}
'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
પ્રસંગ કથાઓ
કલ
ડૉકટર પણ લાચાર હતા. ખીજે કાઈ ઉપાય જણાતા
ન હતા. આપરેશન અનિવાયૅ હતું. પણ તે સફળ
થાય કે નહિ તે કહી શકાય તેવું ન હતુ. એ પિર
સ્થિતિમાં આ ખાઈના મનની વ્યથાના પાર ન હતા.
k
પેલી નસ આ વસ્તુ જોઈ રહી હતી. એ કાંઈક
ઈશ્વર ઉપર શ્રદ્ધા ધરાવતી હતી. એને થયું કે ઈશ્વર
અને હાથે આ દુઃખી ખાઈની સેવા કરાવવા માગે છે !
એવી એને લાગણી જ થઈ આવી. એટલે એણે ડૉકટરને
કહ્યું કે સાહેબ ! હુ ચેાગ્ય તેા નથી, પણ મેં ધી
શસ્ત્રક્રિયાઓ જોઈ છે ને કેટલીક કરી પણ છે. આ છેકરાને
ઈશ્વર મારે હાથે જીવતદાન આપે' એમ હું
કરી રહી છું. પ્રાર્થના ઈશ્વરે સાંભળી છે કે નહિ તે
તા હું કાંઈ નિશ્ચય પૂર્વક કહી શકતી નથી. પણ
તમે મને આ કામ વિશ્વાસપુર્વક સાંપી શકે, તો હું
મારાથી બનતું બધું કરી છુટીરા ! ’
તે લગભગ નક્કી છે.
પ્રાર્થના
સૌને ખબર હતી કે આ શસ્ત્રક્રિયામાં પરિણામ
આ તા એક તક લેવાની
વાત છે. કેાને ખબર છે? વખત છે ને આને હાથે
ચશ ચડી આવે !
ડોકટરે રજા આપી. એટલે આ ખાઈએ પ્રભુને
પ્રાર્થના કરી અને એપરેશન હાથમાં લીધું. એકરાતાંશ
ઈંચના પણ જો આમ કે તેમ તફાવત પડે તેા મૃત્યુ
અનિવાય હતુ. એટલે એણે ઘણી જ ધીરજ અને શાંતિથી
કામ કર્યુ.. છેવટે ઇશ્વરકૃપાથી ખાળક ખચી ગયું !
પેાતાના જીવનશ્રમના મેટામાં મેટા બદલે મળ્યે
CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude>
m4fmfcwbuhrrqe27clx686d91vcdzcd