વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.11 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk સૂચિ:Tej Bindu By Dhumketu.pdf 106 73226 223325 222970 2026-07-15T17:29:04Z Meghdhanu 3380 223325 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |પ્રકાર=પુસ્તક |શીર્ષક=તેજબિંદુ |ભાષા=gu |ગ્રંથ= |સર્જક=ધૂમકેતુ |અનુવાદક= |સંપાદક= |ચિત્રકાર= |મહાવિદ્યાલય= |પ્રકાશક= |સરનામું= |વર્ષ=1952 |Key= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |સ્રોત= |Image= |પ્રગતિ=UP |પાનાં=<pagelist 1="મુખપૃષ્ઠ" 2to6="-" 5="શીર્ષક પૃષ્ઠ" 6="આવૃત્તિ પૃષ્ઠ" 7to9="અનુક્રમ" 9="શીર્ષક" 10="-" 11="3" /> |Volumes= |ટિપ્પણી= |Width= |Css= |Header='''
{{rh|{{{pagenum}}}||તેજબિંદુ}}

{{rh|તેજબિંદુ||{{{pagenum}}}}}
''' |Footer= }} i0ciyxhvbk0q1qwgsoqsyf27fdnrxxd પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૩ 104 73230 223334 223002 2026-07-16T03:43:38Z Snehrashmi 2103 223334 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude>

<poem> ‘ધૂમકેતુ‘ની લોકસંસ્કાર દીપાવલિ [૫] '''સંસ્કાર કથાઓ''' ધૂમકેતુ
ભા ર તી {{gap|1.25em}}સા હિ ત્ય {{gap|1.25em}}સં ઘ {{gap|1.25em}}લિ મિ ટે ડ ફરનાન્ડીઝ પુલ નીચે, ગાંધી રસ્તો, અમદાવાદ–૧ </poem>

<noinclude></noinclude> rxs8e10hl798m339x5e2mvnct5e61qs પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૮૩ 104 73243 223321 223028 2026-07-15T16:02:37Z Amvaishnav 156 /* Proofread */ 223321 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|સંસ્કાર કથાઓ||૮૧}}
'''</noinclude>બધું માથે ઉપાડી લીધેલું. પોતે તો કામમાંથી નિવૃત્ત થવાનો વિચાર કરતો હતો, એવામાં તો આ બન્યુ. એનુ મન કોઇ રીતે સમાધન પામે નહિ. {{gap}}એક સાધુ મહારાજને ખબર પડી. કેવળ દયાથી પ્રેરાઈને એમણે આ માણસની વૃત્તિ ફેરવવાનો નિશ્ચય કર્યો. કારણ કે આપણને અતિશે વહાલો હોય્ માટે દીકરો મરણ ન પામે એવુ કોઈ દિવસ ક્યાંય બને ખરું. જે કાળે જે વસ્તુ થવાની હોય તે તો થાય જ ! {{gap}}પેલો માણસ સ્મશાનમાં જાય. જ્યાં છોકરાને બાળ્યો હતો ત્યાં જઈને રૂએ. એમ ને એમ તે પોતાનું ને બધાનું જીવન કડવું ઝેર બનાવે ! મરેલો દીકરો પાછો આવવાનો નથી એ જાણે પણ મન એવુ કોઇ રીતે માને નહિ ! {{gap}}પેલા સાધુ મહારાજ, એક વખત એના જવાના રસ્તામાં બેઠા ! {{gap}}બેઠા બેઠા એ તો રડે ! મોટેથી રડે ને એવું રડે કે સામાનું હૃદય પીગળી જાય. {{gap}}આ માણસ ત્યાંથી નીકળ્યો ને એને થયું કે<noinclude></noinclude> ib9jst9lj66a7vapvl7zuhbmf8u6g4a પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૮૪ 104 73244 223322 223029 2026-07-15T16:09:36Z Amvaishnav 156 /* Proofread */ 223322 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૮૨||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>{{gap}}‘અરે ! આ શું ? આ સાધુને શું દુ:ખ છે તે રડે છે?’ {{gap}}એ એની પાસે ગયો. જઈ ને પૂછ્યું: ‘ મહારાજ ! એવું તમારે શું દુ:ખ છે તે આટલુંં બધું રડો છો? તમારે નથી ઘર ખોરડાં, નથી બૈરી છોકરાં, નથી સંસારની જંજાળ છતાં તમારે એવું શું દુઃખ પડયું છે કે આટલું બધું રડો છો ? {{gap}}સાધુ કહે : 'અરે ભાઈ ! મારા દુ:ખનો કોઈ પાર નથી !’ {{gap}}માણસ બોલ્યો: ‘શું દુ:ખ છે એ તો બોલો. કાંઈ ઉપાય થાય તેમ હોય તો કરીએ !’ {{gap}}સાધુ કહે : ‘એમ તો મારું દુ:ખ કાંઈ નથી. ધડીના છઠ્ઠા ભાગમાં મટે તેવું છે !' {{gap}}માણસ બોલ્યો : ‘ત્યારે કહો તો ખરા મા’રાજ ! અમને પૂણ્ય રળવાનું ભાગ્ય મળે ! {{gap}}સાધુ કહે : ‘મેં એક ગાડું કર્યું છે. એમાં બે પૈડાં મૂકવાં છે !’ {{gap}}'એમાં તે તમે શું રડવા બેઠા ? ચાલો પૈડાં હું અપાવું !’ {{gap}}સાધુ કહે : ‘ના રે ભાઈ ! તારાં પૈડાંને હું શું કરૂં. મારે તો એક્ પૈડામાં સૂરજ જોઇએ.<noinclude></noinclude> czo25wahc3x89j1izn3f1kfcefkqfqi પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૮૫ 104 73245 223323 223030 2026-07-15T16:16:18Z Amvaishnav 156 /* Proofread */ 223323 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|સંસ્કાર કથાઓ||૮૩}}
'''</noinclude>બીજામાં ચંદ્ર જોઈએ. તો એ પૈડાં, નહિતર નહિ !' {{gap}}એમ કહીને સાધુ તો પાછો મોટેથી રડવા માંડ્યો. ’ {{gap}}'ઓ ! સૂરજ ચંદ્રનાં પૈડાં ૨ે! તમે ક્યાંથી મળો?' {{gap}}'અરે મહારાજ ! આ તે તમે શી નાખી દેવા જેવી વાત કરો છો ? આ તો કાં નર્યુંં ગાંડપણ છે ને કાં નરી મૂરખાઇ છે ! સૂરજ ચદ્ર તમારે માટે થઈને નીચે આવશે? તમારે માટે થઈ ને વિશ્વનો અચલ નિયમ ફેરવશે ?’ {{gap}}સાધુ વધારે રડતો રડતો બોલ્યો : ‘ પણ તમારે માટે અચળ નિયમ ફરે ને મારે માટે કેમ ન ફરે ? તમે રડો છો ને દીકરો પાછા આવે, તો હું રડું ને પૈડાં કેમ ન મળે? ભગવાન તો સૌનો છે. એ મારાં સૂરજ ચદ્રનાં પૈડાં રે !' {{gap}}‘ અરે પણ મા’રાજ ! આ તો ગાંડપણ છે !' {{gap}}'અરે ભલા માણસ ! ત્યારે જે હવે દેખાતો પણ નથી, એ તમારા દીકરા માટે, તમે દેખતા હો, તેમ<noinclude></noinclude> r28froajd948dft3ocrf2zbku9lb6g8 પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૮૬ 104 73246 223324 223031 2026-07-15T16:27:42Z Amvaishnav 156 /* Proofread */ 223324 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૮૪||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>રડો છો, ને હું આ સૂરજ ચદ્રને દેખું છું ને રડું છુ તો એ ગાંડપણ ? હું તો તમારું ડહાપણ જોઈને એ ડહાપણને અનુસરું છું ભાઈ ! આ ગાંડપણ છે એમ ? ’ {{gap}}પેલા માણસની સાન તરત ઠેકાણે આવી ગઈ. અને તે સમજી ગયો. દુનિયામાં જે વસ્તુ આપણા હાથની નથી તેને માટે સોક ન હોય. નિરર્થકનો શોક તો માણસને જીવન ખોવરાવી દે. ભગવાન બુદ્ધે પેલી એક ખાઈને જવાબ આપ્યો હતો તે યાદ રાખવા જેવો છે. એમણે કહ્યું હતુ કે એવે ઘેરથી એક ચપટી રાઈ લઈ આવ કે જે ઘેર કોઇક દિવસ કોઈ જ મર્યું ન હોય ! {{gap}}કોઈ દિવસ જ્યાં કોઈ જ મર્યું ન હોય એવું ઘર ક્યાંથી મળે? {{gap}}એટલા માટે નરિસ’હ મહેતાએ કહ્યું છે: <poem>{{મધ્ય ખંડ|‘ જે ગમે જગત્ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો !' આપણે આપણા ધર્મ સંભાળવા કર્મનો{{જગ્યા|1.5em}}મર્મ{{જગ્યા|1.5em}}લેવો{{જગ્યા|1.5em}}વિચારી.}}</poem> {{સ-મ| |—★— | }}<noinclude></noinclude> 1apkz23bee0ivpw2yi1rc27uv00dq70 સભ્યની ચર્ચા:Daksh Prajapati 9 3 73344 223320 2026-07-15T13:29:33Z New user message 396 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 223320 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Daksh Prajapati 9}} -- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૧૮:૫૯, ૧૫ જુલાઇ ૨૦૨૬ (IST) i4gg6wc7n4g8jx0olue98bl38ifplww પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧ 104 73345 223326 2026-07-15T17:33:51Z Meghdhanu 3380 /* Not proofread */ 223326 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>{{Css image crop |Image = Tej_Bindu_By_Dhumketu.pdf |Page = 1 |bSize = 450 |cWidth = 456 |cHeight = 650 |oTop = 3 |oLeft = -4 |Location = center |Description = }}<noinclude></noinclude> 9caoashcmdmbxl1ob29xt3abeuywg1y 223327 223326 2026-07-15T17:34:25Z Meghdhanu 3380 /* Proofread */ 223327 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" /></noinclude>{{Css image crop |Image = Tej_Bindu_By_Dhumketu.pdf |Page = 1 |bSize = 450 |cWidth = 456 |cHeight = 650 |oTop = 3 |oLeft = -4 |Location = center |Description = }}<noinclude></noinclude> jfovy331wbkmc5gbjefe98nupja0e18 પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૭ 104 73346 223328 2026-07-15T17:52:06Z Meghdhanu 3380 /* ભૂલશુદ્ધિ બાકી */ ૧ ‘ના’ કહેવાની શક્તિ ૨ વીરતાનો જાણનારો ૩ વિશાખા માતા ૪ સાદામાં સાદી રીત ૫ સહજ થાય તો ૬ કુદરતને તમે અનુકૂળ બનો ૭ સુખની ક્ષણ ૮ ફેંકી દીધેલા કાગળો ૯ નામ રૂપ જુજવા...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 223328 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" />'''
{{rh|અનુક્રમ||તેજબિંદુ}}

{{rh|તેજબિંદુ||અનુક્રમ}}
'''</noinclude>૧ ‘ના’ કહેવાની શક્તિ ૨ વીરતાનો જાણનારો ૩ વિશાખા માતા ૪ સાદામાં સાદી રીત ૫ સહજ થાય તો ૬ કુદરતને તમે અનુકૂળ બનો ૭ સુખની ક્ષણ ૮ ફેંકી દીધેલા કાગળો ૯ નામ રૂપ જુજવાં ૧૦ કેટલાક પ્રસંગો ૧૧ કલાનો પ્રકાશ ૧૨ રાજભવનની સ્વચ્છતા ૧૩ મારું ઘર ૧૪ સ્વંતત્રતા ક્યાં રહે છે? ૧૪ તે જ બિં દુ ૧૫ પંખીની માનવતા ૧૬ માણસ, ઘોડાં, ને ગધેડાં ૧૭ ઉપાસના ૧૮ અજિત કિલ્લા અને અજિત માનવી ૧૯ માનવી અને પડછાયો ૨૦ વાણીની મર્યાદા ૨૧ પળ પળ ગણો ૨૨ રહસ્ય માટે મથો ૨૩ કુતૂહલ અને જ્ઞાન ભૂખ

{{color|#c13b19|'''અ નુ ક્ર મ'''}}
{|style="width:100%;padding-right:0.5em; padding-left:0.5em;" |- | ૧ | [[તેજબિંદુ/કેટલી નાની વાત|કેટલી નાની વાત]] | align="right" | ૩ |- | ૨ | [[તેજબિંદુ/ગોખમાં દીવો|ગોખમાં દીવો]] | align="right" | ૮ |- | ૩ | [[તેજબિંદુ/એક નાનું બીજ|એક નાનું બીજ]] | align="right" | ૧૫ |- | ૪ | [[તેજબિંદુ/થોડા પ્રસંગો|થોડા પ્રસંગો]] | align="right" | ૧૮ |- | ૫ | [[તેજબિંદુ/રસ ક્યાં છે?|રસ ક્યાં છે?]] | align="right" | ૨૪ |- | ૬ | [[તેજબિંદુ/રામકળી|રામકળી]] | align="right" | ૨૮ |- | ૭ | [[તેજબિંદુ/પાદુકારામ|પાદુકારામ]] | align="right" | ૩૩ |- | ૮ | [[તેજબિંદુ/શબ્દનું બળ|શબ્દનું બળ]] | align="right" | ૩૭ |- | ૯ | [[તેજબિંદુ/કડવી બદામ|કડવી બદામ]] | align="right" | ૪૨ |- | ૧૦ | [[તેજબિંદુ/માનવનું સર્જન|માનવનું સર્જન]] | align="right" | ૪૫ |- | ૧૧ | [[તેજબિંદુ/સત્તા ને સાધુતા|સત્તા ને સાધુતા]] | align="right" | ૪૮ |- | ૧૨ | [[તેજબિંદુ/એક તરંગ|એક તરંગ]] | align="right" | ૫૧ |- | ૧૩ | [[તેજબિંદુ/શું લખાવ્યું હશે?|શું લખાવ્યું હશે?]] | align="right" | ૫૭ |- | ૧૪ | [[તેજબિંદુ/વાચાળતા|વાચાળતા]] | align="right" | ૬૨ |- | ૧૫ | [[તેજબિંદુ/ફરિયાદ ગઈ!|ફરિયાદ ગઈ]] | align="right" | ૬૬ |- | ૧૬ | [[તેજબિંદુ/બધે જ માનવતા|બધે જ માનવતા]] | align="right" | ૬૯ |- | ૧૭ | [[તેજબિંદુ/સત્યનું દર્શન|સત્યનું દર્શન]] | align="right" | ૭૨ |- | ૧૮ | [[તેજબિંદુ/જીવનની વાર્તા|જીવનની વાર્તા]] | align="right" | ૭૬ |- | ૧૯ | [[તેજબિંદુ/ભૂલતાં શીખો|ભૂલતાં શીખો]] | align="right" | ૭૯ |- | ૨૦-૨૧ | [[તેજબિંદુ/નિષ્કામ કામ|નિષ્કામ કામ]] | align="right" | ૮૩ |- | ૨૨ | [[તેજબિંદુ/કોન્ફ્યુશસ|કોન્ફ્યુશસ]] | align="right" | ૮૯ |- | ૨૩ | [[તેજબિંદુ/આઠ પ્રસંગ કથાઓ|આઠ પ્રસંગ કથાઓ]] | align="right" | ૯૫ |- | ૨૪ | [[તેજબિંદુ/સુખને સમજવાની રીત|સુખને સમજવાની રીત]] | align="right" | ૧૧૦ |}

<noinclude></noinclude> sl8enkmb76m6k8y6xdjdgk4e0lqi6jt 223329 223328 2026-07-15T17:52:39Z Meghdhanu 3380 223329 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" />'''
{{rh|અનુક્રમ||તેજબિંદુ}}

{{rh|તેજબિંદુ||અનુક્રમ}}
'''</noinclude>૧ ‘ના’ કહેવાની શક્તિ ૨ વીરતાનો જાણનારો ૩ વિશાખા માતા ૪ સાદામાં સાદી રીત ૫ સહજ થાય તો ૬ કુદરતને તમે અનુકૂળ બનો ૭ સુખની ક્ષણ ૮ ફેંકી દીધેલા કાગળો ૯ નામ રૂપ જુજવાં ૧૦ કેટલાક પ્રસંગો ૧૧ કલાનો પ્રકાશ ૧૨ રાજભવનની સ્વચ્છતા ૧૩ મારું ઘર ૧૪ સ્વંતત્રતા ક્યાં રહે છે? ૧૪ તે જ બિં દુ ૧૫ પંખીની માનવતા ૧૬ માણસ, ઘોડાં, ને ગધેડાં ૧૭ ઉપાસના ૧૮ અજિત કિલ્લા અને અજિત માનવી ૧૯ માનવી અને પડછાયો ૨૦ વાણીની મર્યાદા ૨૧ પળ પળ ગણો ૨૨ રહસ્ય માટે મથો ૨૩ કુતૂહલ અને જ્ઞાન ભૂખ

{{center|{{color|#c13b19|'''અ નુ ક્ર મ'''}}}}
{|style="width:100%;padding-right:0.5em; padding-left:0.5em;" |- | ૧ | [[તેજબિંદુ/કેટલી નાની વાત|કેટલી નાની વાત]] | align="right" | ૩ |- | ૨ | [[તેજબિંદુ/ગોખમાં દીવો|ગોખમાં દીવો]] | align="right" | ૮ |- | ૩ | [[તેજબિંદુ/એક નાનું બીજ|એક નાનું બીજ]] | align="right" | ૧૫ |- | ૪ | [[તેજબિંદુ/થોડા પ્રસંગો|થોડા પ્રસંગો]] | align="right" | ૧૮ |- | ૫ | [[તેજબિંદુ/રસ ક્યાં છે?|રસ ક્યાં છે?]] | align="right" | ૨૪ |- | ૬ | [[તેજબિંદુ/રામકળી|રામકળી]] | align="right" | ૨૮ |- | ૭ | [[તેજબિંદુ/પાદુકારામ|પાદુકારામ]] | align="right" | ૩૩ |- | ૮ | [[તેજબિંદુ/શબ્દનું બળ|શબ્દનું બળ]] | align="right" | ૩૭ |- | ૯ | [[તેજબિંદુ/કડવી બદામ|કડવી બદામ]] | align="right" | ૪૨ |- | ૧૦ | [[તેજબિંદુ/માનવનું સર્જન|માનવનું સર્જન]] | align="right" | ૪૫ |- | ૧૧ | [[તેજબિંદુ/સત્તા ને સાધુતા|સત્તા ને સાધુતા]] | align="right" | ૪૮ |- | ૧૨ | [[તેજબિંદુ/એક તરંગ|એક તરંગ]] | align="right" | ૫૧ |- | ૧૩ | [[તેજબિંદુ/શું લખાવ્યું હશે?|શું લખાવ્યું હશે?]] | align="right" | ૫૭ |- | ૧૪ | [[તેજબિંદુ/વાચાળતા|વાચાળતા]] | align="right" | ૬૨ |- | ૧૫ | [[તેજબિંદુ/ફરિયાદ ગઈ!|ફરિયાદ ગઈ]] | align="right" | ૬૬ |- | ૧૬ | [[તેજબિંદુ/બધે જ માનવતા|બધે જ માનવતા]] | align="right" | ૬૯ |- | ૧૭ | [[તેજબિંદુ/સત્યનું દર્શન|સત્યનું દર્શન]] | align="right" | ૭૨ |- | ૧૮ | [[તેજબિંદુ/જીવનની વાર્તા|જીવનની વાર્તા]] | align="right" | ૭૬ |- | ૧૯ | [[તેજબિંદુ/ભૂલતાં શીખો|ભૂલતાં શીખો]] | align="right" | ૭૯ |- | ૨૦-૨૧ | [[તેજબિંદુ/નિષ્કામ કામ|નિષ્કામ કામ]] | align="right" | ૮૩ |- | ૨૨ | [[તેજબિંદુ/કોન્ફ્યુશસ|કોન્ફ્યુશસ]] | align="right" | ૮૯ |- | ૨૩ | [[તેજબિંદુ/આઠ પ્રસંગ કથાઓ|આઠ પ્રસંગ કથાઓ]] | align="right" | ૯૫ |- | ૨૪ | [[તેજબિંદુ/સુખને સમજવાની રીત|સુખને સમજવાની રીત]] | align="right" | ૧૧૦ |}

<noinclude></noinclude> a0qjslxu9qq5ozwanhx699y2myv6mjy 223330 223329 2026-07-15T17:53:34Z Meghdhanu 3380 /* Not proofread */ 223330 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>૧ ‘ના’ કહેવાની શક્તિ ૨ વીરતાનો જાણનારો ૩ વિશાખા માતા ૪ સાદામાં સાદી રીત ૫ સહજ થાય તો ૬ કુદરતને તમે અનુકૂળ બનો ૭ સુખની ક્ષણ ૮ ફેંકી દીધેલા કાગળો ૯ નામ રૂપ જુજવાં ૧૦ કેટલાક પ્રસંગો ૧૧ કલાનો પ્રકાશ ૧૨ રાજભવનની સ્વચ્છતા ૧૩ મારું ઘર ૧૪ સ્વંતત્રતા ક્યાં રહે છે? ૧૪ તે જ બિં દુ ૧૫ પંખીની માનવતા ૧૬ માણસ, ઘોડાં, ને ગધેડાં ૧૭ ઉપાસના ૧૮ અજિત કિલ્લા અને અજિત માનવી ૧૯ માનવી અને પડછાયો ૨૦ વાણીની મર્યાદા ૨૧ પળ પળ ગણો ૨૨ રહસ્ય માટે મથો ૨૩ કુતૂહલ અને જ્ઞાન ભૂખ

{{center|{{color|#c13b19|'''અ નુ ક્ર મ'''}}}}
{|style="width:100%;padding-right:0.5em; padding-left:0.5em;" |- | ૧ | [[તેજબિંદુ/કેટલી નાની વાત|કેટલી નાની વાત]] | align="right" | ૩ |- | ૨ | [[તેજબિંદુ/ગોખમાં દીવો|ગોખમાં દીવો]] | align="right" | ૮ |- | ૩ | [[તેજબિંદુ/એક નાનું બીજ|એક નાનું બીજ]] | align="right" | ૧૫ |- | ૪ | [[તેજબિંદુ/થોડા પ્રસંગો|થોડા પ્રસંગો]] | align="right" | ૧૮ |- | ૫ | [[તેજબિંદુ/રસ ક્યાં છે?|રસ ક્યાં છે?]] | align="right" | ૨૪ |- | ૬ | [[તેજબિંદુ/રામકળી|રામકળી]] | align="right" | ૨૮ |- | ૭ | [[તેજબિંદુ/પાદુકારામ|પાદુકારામ]] | align="right" | ૩૩ |- | ૮ | [[તેજબિંદુ/શબ્દનું બળ|શબ્દનું બળ]] | align="right" | ૩૭ |- | ૯ | [[તેજબિંદુ/કડવી બદામ|કડવી બદામ]] | align="right" | ૪૨ |- | ૧૦ | [[તેજબિંદુ/માનવનું સર્જન|માનવનું સર્જન]] | align="right" | ૪૫ |- | ૧૧ | [[તેજબિંદુ/સત્તા ને સાધુતા|સત્તા ને સાધુતા]] | align="right" | ૪૮ |- | ૧૨ | [[તેજબિંદુ/એક તરંગ|એક તરંગ]] | align="right" | ૫૧ |- | ૧૩ | [[તેજબિંદુ/શું લખાવ્યું હશે?|શું લખાવ્યું હશે?]] | align="right" | ૫૭ |- | ૧૪ | [[તેજબિંદુ/વાચાળતા|વાચાળતા]] | align="right" | ૬૨ |- | ૧૫ | [[તેજબિંદુ/ફરિયાદ ગઈ!|ફરિયાદ ગઈ]] | align="right" | ૬૬ |- | ૧૬ | [[તેજબિંદુ/બધે જ માનવતા|બધે જ માનવતા]] | align="right" | ૬૯ |- | ૧૭ | [[તેજબિંદુ/સત્યનું દર્શન|સત્યનું દર્શન]] | align="right" | ૭૨ |- | ૧૮ | [[તેજબિંદુ/જીવનની વાર્તા|જીવનની વાર્તા]] | align="right" | ૭૬ |- | ૧૯ | [[તેજબિંદુ/ભૂલતાં શીખો|ભૂલતાં શીખો]] | align="right" | ૭૯ |- | ૨૦-૨૧ | [[તેજબિંદુ/નિષ્કામ કામ|નિષ્કામ કામ]] | align="right" | ૮૩ |- | ૨૨ | [[તેજબિંદુ/કોન્ફ્યુશસ|કોન્ફ્યુશસ]] | align="right" | ૮૯ |- | ૨૩ | [[તેજબિંદુ/આઠ પ્રસંગ કથાઓ|આઠ પ્રસંગ કથાઓ]] | align="right" | ૯૫ |- | ૨૪ | [[તેજબિંદુ/સુખને સમજવાની રીત|સુખને સમજવાની રીત]] | align="right" | ૧૧૦ |}

<noinclude></noinclude> 6jdhb9eafovhd60fd5aagu0wdk42kaa પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૨ 104 73347 223331 2026-07-16T03:42:16Z Snehrashmi 2103 /* Without text */ 223331 proofread-page text/x-wiki <noinclude><pagequality level="0" user="Snehrashmi" /></noinclude><noinclude></noinclude> evce3mi9h5itq00bi2d744fhs4kor03 પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૩ 104 73348 223332 2026-07-16T03:42:32Z Snehrashmi 2103 /* Without text */ 223332 proofread-page text/x-wiki <noinclude><pagequality level="0" user="Snehrashmi" /></noinclude><noinclude></noinclude> evce3mi9h5itq00bi2d744fhs4kor03 પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૪ 104 73349 223333 2026-07-16T03:42:49Z Snehrashmi 2103 /* Without text */ 223333 proofread-page text/x-wiki <noinclude><pagequality level="0" user="Snehrashmi" /></noinclude><noinclude></noinclude> evce3mi9h5itq00bi2d744fhs4kor03 પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૫ 104 73350 223335 2026-07-16T03:45:11Z Snehrashmi 2103 /* Not proofread */ 223335 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" /></noinclude>

<poem> '''તે જ બિં દુ''' ધૂમકેતુ
'''ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય ગાંધી રસ્તો : અમદાવાદ. ૧૯૫૨ </poem>

<noinclude></noinclude> b6uunytd4dkw1cf2z9eqpyyskgny2vx પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૬ 104 73351 223336 2026-07-16T03:45:44Z Snehrashmi 2103 /* Not proofread */ 223336 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" /></noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri પ્રકાશક : ગૌરીશકર ગાવરધનામ જોશી; ૨૩, કર્ણાવતીનિવાસ, સૌરાષ્ટ્ર સાસાયટી, એ લિ સ થી જ : અ મ દા વા દે; છ આવૃત્તિ : પહેલી [સ પ્રકારના હક્ક લેખકને સ્વાધીન ) મુદ્રક ! ગાવિ દલાલ જગશીભાઈ શાહ, શાક દા મુ કે ણા લ ચ. પાનકોર નાકા : અમ દા વા . CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude> mkj3ya6t2seuj88sydnfx7w7qm702ey પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૯ 104 73352 223337 2026-07-16T03:46:37Z Snehrashmi 2103 /* Not proofread */ 223337 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" /></noinclude> તે જ બિંદુ ૭ [મેઘબિંદુ, જલબિંદુ, તુષારબિંદુ એમના જેવા ચાથા સંગ્રહ ]<noinclude></noinclude> g2hcfnqck2k4l2tj18ughp3rcllie17 પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૦ 104 73353 223338 2026-07-16T03:46:52Z Snehrashmi 2103 /* Without text */ 223338 proofread-page text/x-wiki <noinclude><pagequality level="0" user="Snehrashmi" /></noinclude><noinclude></noinclude> evce3mi9h5itq00bi2d744fhs4kor03 પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૧ 104 73354 223339 2026-07-16T03:47:17Z Snehrashmi 2103 /* Not proofread */ 223339 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" /></noinclude> [૧] · ના કહેવાની શક્તિ ! ’ * ાષ ભરદ્વાજને આંગણે મૃત્યુદેવ આવીને ઊભા રહ્યા. ઋષિએ બે હાથ જોડીને કહ્યું: પધારા અતિથિદેવ ! પધારો! તમારે કાને ખપ છે એમને કહેા, એટલે એને હું હાજર કરું! આંહીં જન્મમરણની કોઈ વિશિષ્ટતા નથી, ’ મૃત્યુદેવે કહ્યું: ‘હું તે ખુદ તમને જ લેવા આવ્યે છું, ઋષિરાજ !’ * ઋષિએ જવાબ વાન્યા: ૮ મને ? મને લેવા આવ્યા છે ? મને લઈ જઈને શુ કરશો ? મારે તે હજી એક શતવર્ષ આયુષનું કામ બાકી પડ્યુ છે!' મૃત્યુદેવે કહ્યું: કાને શું કામ બાકી રહ્યું છે, એ જોવાનું કામ મારું નથી. મારે તે આંહીથી એક પછી એક સૌને વિદાય આપવાની છે કે જેથી, આંહી ભીડ ન થાય. ને ત્યાં કામ ન અટકે. સૂરજદેવ જેમ હમેશાં આવે છે, તેમ મારે હમેશાં આવવુ` રહ્યું. અને હમેશાં કોઈ ને કોઇ એ મારી સાથે આવવુ રહ્યુ. આજે તમારે આવવાનુ છે ઋષિરાજ !’ ઋષિએ ચારે તરક દષ્ટિ કરતાં કહ્યું તપ એક શત-<noinclude></noinclude> gpcolrhkq0r7buk4p7nlsay37sgkdid પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૨ 104 73355 223340 2026-07-16T03:47:46Z Snehrashmi 2103 /* Not proofread */ 223340 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|૪||તેજબિંદુ}}
'''</noinclude> વર્ષીનુ કામ બાકી છે તેનુ' શું ? મેં એક નવા વિચાર સભા- આમાં મૂકયે છે. એને પૂરેપૂરું વ્યાપક રૂપ મળી ન રહે ત્યાં સુધી મારું કામ આંહી છે. આવવામાં વાંધો નથી, પણ ત્યાંથી યમદેવ જ મને પાછા આંહી આવવાનું કહેશે તેનું શું ? ’ મૃત્યુદેવે હસીને કહ્યું: ‘મેં એમ માન્યું હતું કે, ગૃહ- સ્થીએ ને માયારક્ત માનવીએ જ, મારે ભેટા થઈ ન જાય, માટે, મનમાં ને મનમાં અનેક તરકીબે ગોઠવતા રહેતા છે. પણ આજ આ નવા અનુભવ થયા ! મારા પડછાયા ઋષિમુનિઓને પણ ગમતા નથી! દુનિયા પલટાઈ ગઈ છે કે પછી હું પલટાઈ ગયા છું? શું સમજવુ' ? કેઈ એ મને આટલા ખાટી કર્યાં નથી. સૌ જાણે છે કે મારું આગમન ખાટી થવા માટે છે જ નિહ ! ' ભરદ્વાજે પણ હસીને કહ્યું: ‘ચાલે, ત્યારે, મૃત્યુદેવ ! આપણે બન્ને સાથે જ ચાલીએ !’ મૃત્યુદેવની સાથે ઋષિ ભરદ્વાજ યમદેવને મદિરે ગયા. ત્યાં મંદિરનાં દ્વાર ઊઘડવાની રાહ જોતા તે ઊભા એક જાતની વિશિષ્ટ શાકઘેરી સૂરાવલિ ચારે તરફની હવામાંથી ત્યાં આવી રહી હતી. યમદેવની વાટિકાનાં પુષ્પો પણ, એ શેાકઘેરી સુરાવલિ સાંભળતાં હોય તેમ, ઉદાસીન ચહેરે જાણે નીચે નમીને કાંઈક જોઈ રહ્યાં હતાં ! હવા, છાયા, પડછાયા, તેજ, અંધારું, અવકાશ ને શાંતિ, બધાં જાણે મૌનભરેલી ઉદાસીનાં શિશુ હોય તેમ, ત્યાં બેસી ગયાં હતાં ! આછા વાદળરગી વાતા- વરણને જાણે શાક ભરખી ગયા હોય તેમ એ પણ મૂ’ગી વાણીમાં રુદનના હીબકા પ્રગટાવતું ધ્રુજારી અનુભવતું હતું! ઋષિ ભરદ્વાજ ત્યાં ઊભા અને એમનુ અંતર પણ, કાર્યક<noinclude></noinclude> ejd99fzulte69qopqsxdvfigfswa103 પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૩ 104 73356 223341 2026-07-16T03:48:20Z Snehrashmi 2103 /* Not proofread */ 223341 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|ના કહેવાની શક્તિ !||૫}}
'''</noinclude> કચ્છ વેદનાની છાયા જાણે અનુભવી રહ્યું. આસપાસ ચારે તરફ અનેક માનવીઓના આછા પડછાયા દેખાતા હતા ! અને એ પડછાયાઓના હજારો નયનામાંથી ટપટપ અશ્રુધારા વહી રહી હતી! જે સંસાર પોતે છોડીને આવ્યા તેનાં સંસ્મરણા જાણે આકાશમાં ચિતરાઈ ગયાં હાય તેમ એ વિકળતાથી આકાશ સામે જોતા હતા, અને ત્યાં કઈ પૃથ્વીમાંથી આવેલા ચહેરા દેખાતાં જ એમની આંખમાંથી નવાં શાક આંસુ ઉભરાતા હતાં! અને કોઈ નવું આવનાર દેખાતું કે તરત એ હજારો ચહેરાઓ કાંઇક વેદનાવાણી ખેાલવા માટે મથતા હોય તેમ લાગતું હતું! પણ આશ્ચર્યાંનું આશ્ચર્ય એ હતું કે, ત્યાં ન હતી વાણી, ન હતા શબ્દો, ન હતા અવાજ, ન હતી હવા, ન હતી સ ંદેશ- શક્તિ ! હતી કેવળ આ એક જ વસ્તુ ! મૂંગા છાના વાતાવ- રણની રુદન સરિતા ! જેણે જીવનભર પૌરુષેય સર્જનવાણીની ઉપાસના સેવી હતી, જેણે મૃત્યુને જીવનની એક અખ્તરગી લીલાની જેમ નિહાળ્યું હતું, તે મહાઋષિ ભરદ્વાજને પણુ, એક પળભર, આ શાકાંડુલિની આછી રેખા જાણે કે સ્પશી ગઈ. એ ભારે હૈયે પાતાનું માથુ છાતી ઉપર ઢાળીને ઊડી ચિંતનશુહામાં કાંઈક જોઈ રહ્યા ! બીજી જ ક્ષણે એમના કાન ઉપર અવાજ આવ્યો. અને એ અવાજમાંથી કરુણુ મધુરતાનાં આંદોલન જાગી ગયાં. દ્વાર ઉઘાડીને ચમદેવ પેતે સામે ઊભા હતા. હજારો ચહેરાઓની ડોકઘેરી ઉદાસીનતા એમના રામ- । રામાંથી પ્રગટતી દેખાતી હતી ! તેમણે બહાર પગ દેતાં જ કહ્યું: કે<noinclude></noinclude> pfl70niudwvntf2d2vflrypuqux8lea પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૪ 104 73357 223342 2026-07-16T03:48:41Z Snehrashmi 2103 /* Not proofread */ 223342 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|૬||તેજબિંદુ}}
'''</noinclude> • કાણુ આવ્યું છે મૃત્યુદેવ ? અરે! આ તે ભરદ્વાજ ઋષિ ? ! આ છે ? પધારો પધારો ઋષિરાજ !' યમદેવે એ હાથ જોડયા. * ઋષિ ભરદ્વાજે એ હાથ જોડીને યમદેવને પ્રતિનમસ્કાર કર્યા: · મને કેમ સંભાર્યાં મહારાજ ? એક શતવર્ષ આયુષનું મારું કામ તો હજી બાકી છે! મારે તો પૃથ્વી છેડવાને એક શતવર્ષની હજી વાર છે ! ત્યાં કામ અપૂર્ણ પડ્યું છે ને આંહી હું શી રીતે આરામ લઈ શકું ? આ તે આરામધામ છે!” વર્ષો પછી, પેાતાના સાન્નિધ્યને આવી વીરવાણીથી ઉદ્બાધતા એક ઋિષના શબ્દ સાંભળ્યો, અને યમદેવને આન- દકારી રોમાંચ થઈ આવ્યા ! સેંકડા અને હજારો કંગાલેાની રુદનસૃષ્ટિની છાયા એક પળભર એમના શરીર ઉપરથી જાણે ઊડી ગઈ ! યમદેવને ખબર હતી કે ઋષિ ભરદ્વાજે ભારતમાં એક નવેા વિચાર પ્રગટાળ્યા હતા. એ માટે એ સભામાં જતા, ચજ્ઞોમાં ફરતા, પિરષદો ભરતા, જનસમૂહને સંબોધતા. ઈંદ્ર- દેવની તુલ્ય ગૌને અન્ય મનાવવાનું અદ્ભુત ગાન એમણે પ્રગટાવ્યું હતું ! એ અદ્ભુત ગાન મધે હવામાંથી ઊઠંતું હતું. પણ તેમણે કહ્યું': ‘તમારું કામ હજી બાકી હશે પણ ઋષિરાજ ! એમના શબ્દ અનિવાય હોય છે! ' યમદેવે મૃત્યુદેવ તરફ દૃષ્ટિ કરતાં કહ્યું. • એ અનિવાર્યતા કેવળ કંગાલા માટે છે, યમદેવ ! સર્જન કરતાં વિનાશ વધારે મેટ શી રીતે હોઇ શકે? તે તે આ નીચે દેખાતી પૃથ્વી જ ન હોય! તમને જ્ઞાનવાર્તાની લગની લાગ દુશયમાર તા વાણીને, સ્વરઆંદોલનનાં, Gurukul Kangri Collection, Haridwar -0.<noinclude></noinclude> lkd1owg0vhiajv1esr8o3c1b4bft510 પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૫ 104 73358 223343 2026-07-16T03:49:07Z Snehrashmi 2103 /* Not proofread */ 223343 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|ના કહેવાની શક્તિ !||૭}}
'''</noinclude> શબ્દરગનાં, એવાં એવાં રૂપબંધને આપવાનાં બાકી છે કે હું આંહીં એક પળ પણ થેાભી ન શકું! એવી વાણી વિના તે આવતી કાલના સંસારમાં કેવળ અંધકાર હશે! પછી તે મૃત્યુદેવ પણ કાને લેવા જશે ? મારું એક શતવનું કામ ખાકી છે. એક શતવર્ષ પછી મૃત્યુદેવને કહેા, ખરાખર આવીને એ જ ઝૂંપડીના દ્વાર ઉપર ઊભા રહે ! હું તૈયાર હઈશ !’ યમરાજે બે હાથ જોડીને નમન કર્યાં. મારે ત્યાંથી કોઈ જીવનને મૃત્યુ આપવાની આજ્ઞા જ થઈ નથી. ઋષિરાજ ! મૃત્યુ હવે, ‘જીવન ’ ન હોય ત્યાં જ જઈ શકે છે. હું તમને પ્રણામ કરું છું. સીધાવા દેવ! બરાબર એક શતવષે મૃત્યુ- દેવ આવશે ! એક શતવષ પૂરાં થયાં. મૃત્યુ એક મોંગલપ્રભાતમાં આવીને ઝૂંપડીને દ્વારે ઊભુ`. ઋષિરાજ સ્નાનસધ્યા માટે મહાર નીકળતા હતા, ત્યાં એણે કહ્યું : ‘ ઋષિરાજ ! એક રાત- વર્ષ થઈ ગયાં!' કાંઈ ન હેાય તેમ ઋષિએ શાંતિથી કહ્યું : ‘ હજી એક શતવનું કામ બાકી છે ! ’ * · પણ મુદત પૂરી થઈ છે, મહારાજ!’ ઋષિએ ચારે તરફ ષ્ટિ કરતાં કહ્યું : ‘ પણ કામ હજી પૂરું થયું નથી. હજી તે વાણીના અગાધ ચિંતનશીલ રૂપે ગઈ કાલે જ મારી પાસે આવ્યાં! બીજા એક શત વર્ષ પછી આવજો મૃત્યુદેવ ! હું તૈયાર હાઈશ! તમે થાકયા હે ને સોમરસ પીવા હોય તો આ કમંડલુમાં મેં રાખ્યા છે, તમે બેસીને પાન કરે.ત્યાં પડ્યાં નાન કરીને મનુg letion, Haridwar મારાથી કયાંય ચૈાભી શકાતું નથી, ઋષિરાજ ! ’<noinclude></noinclude> 33aggojp3ve8qklld43tl631zaw1zki