વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.11
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૭૪
104
73315
223346
223308
2026-07-16T15:57:41Z
Snehrashmi
2103
/* Validated */
223346
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૭૨||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>

{{gap}}‘હેં !‘પેલા માણસની તો એ સાંભળીને રાડ ફાટી ગઈ !
{{gap}}અને એની સાથે જ એનું સ્વપ્નું પણ ઉડી ગયું !

'''[ ૨૪ ] સુખનું મૂળ !'''

{{gap}}{{મોટો અક્ષર|'''દુ'''}}નિયા આખી હંમેશાં સુખ શોધવા માટે મહેનત કરે છે. સૌને સુખ જોઈએ છીએ, દુઃખ કોઈને જોઈતું નથી. પણ સુખ અને દુઃખ, ખરી રીતે શું છે, એનો પત્તો પહેલાં મેળવવો જોઈએ તો જ સુખની શોધ ખરી થાય. હવે જો સંપત્તિ મેળવવાથી સુખી થવાતું હોય તો બધા ધનવાન સુખી હોવા જોઇએ. પણ એમ દેખાતું નથી. એટલે સુખી થવામાં ધન એકલું કામનું નથી. જો સત્તામાં સુખ હોય તો અધિકારીઓ સુખ હોય. પણ એ બધા તો દુઃખની વાતો કરે છે ! એટલે સત્તામાં પણ સુખ નથી. ત્યારે એ છે ક્યાં ? કે ક્યાંય નથી ?
{{gap}}ભગવાન બુદ્ધે એક વખત આ સવાલનો જવાબ બહુ સુંદર રીતે આપ્યો હતો.
{{nop}}<noinclude></noinclude>
kltw0rhb075xmatxtdjyu2mg6q14deu
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૭૫
104
73316
223347
223309
2026-07-16T15:59:40Z
Snehrashmi
2103
/* Validated */
223347
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|સંસ્કાર કથાઓ||૭૩}}
'''</noinclude>{{gap}}એમણે એક સવાલ કર્યો. ‘મગધનો રાજા બિંબિસાર સુખી ખરો કે નહિ ?’
{{gap}}હવે રાજા દુઃખી છે એમ કેમ કહેવાય ? રાજાને તો નિત્ય મહેલમાં રહેવાનું, સારાં સારાં ભોજન કરવાનાં. એને દુઃખી કોણ કહે ? સૌ માને કે રાજા જેવું સુખ કોઈને નહિ.
{{gap}}એટલે સૌએ કહ્યું કે રાજા બિંબિસાર સુખી છે.
{{gap}}પછી ભગવાન બુદ્ધે પુછ્યું : ‘આ રાજા શાને લીધે સુખી છે ? તમને શું લાગે છે?’
{{gap}}‘એને રહેવાને મહેલ છે. સારું સારું ભોજન મળે છે. સત્તા છે. ઘેર મોટું રાજ છે. દાસ છે. દાસી છે. પૈસા છે. સ્ત્રી બાળ બચ્ચાં છે. એટલે એ બધી રીતે સુખી છે.’
{{gap}}‘બરાબર, આમાંથી કોઇ એક વાત ઓછી થાય તો એ દુઃખી થાય કે નહિ ?’
{{gap}}‘તો તો દુઃખી થાય.’
{{gap}}‘બે વાત ઓછી થાય તો?’
{{gap}}‘તો વધારે દુઃખી થાય !’
{{gap}}‘ત્રણ વાત ઓછી થાય તો ?’
{{gap}}‘તો વળી વધારે દુઃખ એને લાગે.’
{{nop}}<noinclude></noinclude>
67w7ggaym40dtkyxnyb6oy63f7321kh
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૭૬
104
73317
223349
223313
2026-07-16T16:09:30Z
Snehrashmi
2103
/* Validated */
223349
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૭૪||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>{{gap}}‘ત્યારે ભિખ્ખુઓ ! રાજા બિંબિસારને કાંઈ પણ સાધન વિના, એકાંતમાં બેસારી રાખ્યા હોય તો એ સુખી થાય કે દુઃખી ?’
{{gap}}‘અરે ભગવાન ! રાજા તો એક ઘડી પણ એકાંતમાં એકલા રહી શકે? અને ત્યાં તો આખો દિવસ કોઈ ને કોઈ બેઠા જ હોય. વાતો ચાલતી હોય, ગાન થતાં હાય. નૃત્ય ચાલતાં હોય, એને એકાંત આપો તો તો થઈ રહ્યું ! એ દુઃખી દુઃખી થઈ જાય !’
{{gap}}એનો અર્થ એ થયો કે રાજાને બધાં સાધન મળે છે તો એ સુખી છે. એટલે સુખ માટે એને બીજાં સાધન ઉપર આધાર રાખવો પડે છે ! ખરું ?’
{{gap}}‘હા ભદ્દંત [ભગવાન્ !] એનો અર્થ તો એ થયો.’
{{gap}}‘ઠીક. ત્યારે કોઇ એવો હોય, કે જે સાધન વિના સુખ માણી શકતો હોય, તો તમે એને વધારે સુખી માનો કે નહિ ?’
{{gap}}‘જરૂર. કારણ કે એ પોતાનું સાધન પોતે જ નીપજાવી શકે છે !’
{{gap}}‘તો પછી જો તથાગત, સાત દિવસ સુધી એકાંતમાં, એકાંત સુખ અનુભવી શકે તો એ વધારે સારું નહિ? રાજા તો સાત દિવસ શું, એક દિવસ<noinclude></noinclude>
ml9l6jo59sliqzb9tiephvol28q9rja
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૭૭
104
73318
223351
223314
2026-07-16T16:11:03Z
Snehrashmi
2103
/* Validated */
223351
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|સંસ્કાર કથાઓ||૭૫}}
'''</noinclude>પણ એકાંતમાં રહી નહિ શકે ! રહી શકશે ?’
{{gap}}ના, ભદ્દંત ! એ તો ન રહી શકે.’
{{gap}}‘તો હવે આ નિશ્ચય થાય છે. અધિક વૈભવ હોય તો માણસો અધિક સુખ મેળવે છે એ વસ્તુ ખોટી ઠરે છે. જે માણસ ઓછામાં ઓછા સાધનથી સુખી થતાં શીખે છે, એ સુખ મેળવે છે. એમ કરતાં કરતાં તો માણસ માત્ર પોતાની નિરાંતની બેઠકમાંથી જ, એવું સુખ અનુભવે કે, જેવું રાજાને કલ્પનામાં પણ ન મળે ! જેવી એની સુખ અનુભવવાની શક્તિ !’
{{gap}}‘હા ભદ્દંત ! એમ બને ખરું !’
{{gap}}‘પણ આ એકાંત સુખ કોને મળે ને કોણ મેળવી શકે?’
{{gap}}‘જેનું મન બધા રાગદ્વેષ છોડી બેઠું હોય તે.’
{{gap}}‘તો. ખરું સુખ રાગદ્વેષ વિનાના મનમાં છે, એમ કોઈ કહે તો એ સત્ય નહિ ?’
{{gap}}‘એ સત્ય તો છે ભદ્દંત !’
{{gap}}‘ત્યારે ભિખ્ખુઓ ! મનમાં જ સુખ વસે છે. ને મનમાં જ દુઃખ વસે છે. બીજા કોઈ પણ સાધનમાંથી એ આવતું નથી.
{{nop}}<noinclude></noinclude>
q0yt57rdkp0z600sp5l6zbt6oq0kgpf
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૭૩
104
73319
223344
223303
2026-07-16T15:55:26Z
Snehrashmi
2103
/* Validated */
223344
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|સંસ્કાર કથાઓ||૭૧}}
'''</noinclude>બેબાકળા થઇને જવાબ વાળ્યો.
{{gap}}‘કાંઈ ફિકર નહિ. તેં નાણું દપટવાનું જેમ કર્યું છે, એમ જરા જરા ઈશ્વરનું નામ પણ મનમાં ઊંડું ઊંડું દુપટાતું જાય એવું કર. તો આ તારો નકશો પાર ઉતરશે. નહિતર તો અચાનક તેડું આવશે ને તું તૈયાર નહિ હો !’
{{gap}}‘પણ ઇશ્વરનું નામ તો હું લઉં છું. હમેશાં માળા ફેરવું છું. બે વખત દેવદર્શન કરવા જાઉં છું. અગિયારશ અમાસ પાળું છું. સાધુ સંતને પણ પણ પાવલી આપું છું !’
{{gap}}‘એ તો બધી મન મનાવવાની વાત છે ભાઈ ! ઈશ્વરનું નામ જેને ખરેખર લેવું હોય, એણે જે કામ કરતો હોય તે કામ ઈશ્વરને નામે છેક છેલ્લી ઘડી સુધી કરવું જોઈએ. દેહ ન ચાલતો હોય ત્યારે જુદી વાત. તું કામ કરતો રહે ને હક્કના પૈસા મળતા રહે. ને હક્કનું ખાતો રહે. ઈશ્વરનું ભજન તો એમ થાય ભાઇ ! આ તો તું મંદિર સુધી ટેલવા જાય છે ! એટલે તેં કામ નથી છોડ્યું, પણ ઈશ્વર છોડ્યો છે ! ને તારો ભંડારેલો પૈસો તો વખતે કોક બીજો વાપરશે !’
{{nop}}<noinclude></noinclude>
d0mz33099eqcju61nwtv5edmyzl7zcn
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૭૮
104
73320
223352
223315
2026-07-16T16:13:05Z
Snehrashmi
2103
/* Validated */
223352
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૭૬||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>

{{gap}}મન ચંગા તો કથરોટમાં ગંગા તે આનું નામ !
{{gap}}મન જીત્યો તે જગત જીત્યો એમ અમસ્તું કહેવાણું હશે? સુખદુઃખના ઘોડા ઘડનાર કોણ? મન કે બીજું કોઈ ? એ ઘોડા ઘડતું બંધ થાય, એટલે સુખ ન હોય, દુઃખ ન હોય, કેવળ શાંતિ હોય !

{{gap}}એ મન તમે નિશ્ચળ રાખો એટલે બસ !
'''[૨૫] દેશપ્રેમ એટલે શું?'''

{{gap}}{{મોટો અક્ષર|'''રા'''}}ણા પ્રતાપને દિલ્હીના બાદશાહ અકબર સાથે લડાઈ ચાલી. એ વખતે તમામ રજવાડાં દિલ્હીના બાદશાહને નમતાં હતાં. બાકી એક મેવાડ રહ્યું હતું. પણ ક્યાં મેવાડના નાનકડા રાજનો ધણી રાણો પ્રતાપ અને ક્યાં દિલ્હીનો બાદશાહ ? જુદ્ધ થયું તેમાં રાણો પ્રતાપ હાર્યો. પણ રાણા પ્રતાપે તો પોતાની ટેકની ખાતર જુદ્ધ આદર્યું હતું. એટલે એ ટેકમાં ને ટેકમાં એણે આખું રાજ ખોયું ! એવો પ્રસંગ પણ આવ્યો કે મેવાડના મહારાણાની પાંદડાની પતરાળીમાં મકાઈનો રોટલો પણ મળવો મુશ્કેલ<noinclude></noinclude>
a7uyt3gjzf723c1xbnq3thh6us8ligx
223353
223352
2026-07-16T16:13:21Z
Snehrashmi
2103
223353
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૭૬||સંસ્કાર કથાઓ}}
'''</noinclude>

{{gap}}મન ચંગા તો કથરોટમાં ગંગા તે આનું નામ !
{{gap}}મન જીત્યો તે જગત જીત્યો એમ અમસ્તું કહેવાણું હશે? સુખદુઃખના ઘોડા ઘડનાર કોણ? મન કે બીજું કોઈ ? એ ઘોડા ઘડતું બંધ થાય, એટલે સુખ ન હોય, દુઃખ ન હોય, કેવળ શાંતિ હોય !
{{gap}}એ મન તમે નિશ્ચળ રાખો એટલે બસ !

'''[૨૫] દેશપ્રેમ એટલે શું?'''

{{gap}}{{મોટો અક્ષર|'''રા'''}}ણા પ્રતાપને દિલ્હીના બાદશાહ અકબર સાથે લડાઈ ચાલી. એ વખતે તમામ રજવાડાં દિલ્હીના બાદશાહને નમતાં હતાં. બાકી એક મેવાડ રહ્યું હતું. પણ ક્યાં મેવાડના નાનકડા રાજનો ધણી રાણો પ્રતાપ અને ક્યાં દિલ્હીનો બાદશાહ ? જુદ્ધ થયું તેમાં રાણો પ્રતાપ હાર્યો. પણ રાણા પ્રતાપે તો પોતાની ટેકની ખાતર જુદ્ધ આદર્યું હતું. એટલે એ ટેકમાં ને ટેકમાં એણે આખું રાજ ખોયું ! એવો પ્રસંગ પણ આવ્યો કે મેવાડના મહારાણાની પાંદડાની પતરાળીમાં મકાઈનો રોટલો પણ મળવો મુશ્કેલ<noinclude></noinclude>
km903xfuj248ir0swsxi9kkd8xs8v8a
પૃષ્ઠ:Sanskar Kathao by Dhumketu.pdf/૭૯
104
73321
223354
223316
2026-07-16T16:15:39Z
Snehrashmi
2103
/* Validated */
223354
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|સંસ્કાર કથાઓ||૭૭}}
'''</noinclude>થયો ! જ્યારે આવું દુઃખ પડવા માંડ્યું, ત્યારે એનું મન હાથ ન રહ્યું ! માણસ બધું સહન કરે, પણ પોતાનાં સ્રીબાળકને રોટલા માટે ટળવળતાં જુએ ત્યારે તો હદ થઈ ગઈ નાં? ચિત્તોડના મહારાણા પ્રતાપને આવા દિવસો આવ્યા. રોટલાના એક કટકા માટે રાણા પ્રતાપનાં છોકરાં રડે ! એ મુજવણમાં ને મુંજવણમાં રાણા પ્રતાપે બાદશાહને તાબે થવાનો વિચાર કર્યો. બીજું કાંઇ નહિ, સુખનો રોટલો તો મળે !
{{gap}}પ્રતાપનું મન ડગ્યું છે એવા સમાચાર ઉડતા ઉડતા અકબર બાદશાહને મળ્યા. બાદશાહને તો એટલું જ કામ હતું. રાણા પ્રતાપની ટેક તૂટે એટલે બસ !
{{gap}}એણે પોતાના દરબારના એક સરદારને આ વાત કરી. એ સરદારનું નામ પૃથુરાજ, બિકાનેરના રાજાનો એ ભાઈ. એ કવિ પણ હતો. એના મનમાં રાણા પ્રતાપની એક અડગ મૂર્તિ બેઠી હતી. પ્રતાપની ટેક ઉપર એ ફીદાં હતો ! અકબર બાદશાહની વાત સાંભળીને એના મનમાં એક ઘા પડી ગયો. ‘અરર ! રાણો પ્રતાપ ડગે? તો તો થઇ રહ્યું નાં? પછી રહ્યું કોણ ?’
{{nop}}<noinclude></noinclude>
tbsd07qycrbqwecew392p26o5juxogq
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧
104
73345
223345
223327
2026-07-16T15:56:35Z
Amvaishnav
156
/* Validated */
223345
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude>{{Css image crop
|Image = Tej_Bindu_By_Dhumketu.pdf
|Page = 1
|bSize = 450
|cWidth = 456
|cHeight = 650
|oTop = 3
|oLeft = -4
|Location = center
|Description =
}}<noinclude></noinclude>
d31xblcj956jq2q8b4ip0bdk77z9mfq
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૭
104
73346
223355
223330
2026-07-16T16:41:49Z
Amvaishnav
156
/* Proofread */
223355
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{center|{{color|#c13b19|'''અ નુ ક્ર મ'''}}}}

{|style="width:100%;padding-right:0.5em; padding-left:0.5em;"

| ૧
| [[તેજબિંદુ/‘ના’ કહેવાની શક્તિ|‘ના’ કહેવાની શક્તિ]]
| align="right" | ૩

| ૨
| [[તેજબિંદુ/વીરતાનો જાણનારો|વીરતાનો જાણનારો]]
| align="right" | ૯

| ૩
| [[તેજબિંદુ/વિશાખા માતા|વિશાખા માતા]]
| align="right" | ૧૪

| ૪
| [[તેજબિંદુ/સાદામાં સાદી રીત|સાદામાં સાદી રીત ]]
| align="right" | ૧૭

| ૫
| [[તેજબિંદુ/સહજ થાય તો|સહજ થાય તો]]
| align="right" | ૨૦

| ૬
| [[તેજબિંદુ/કુદરતને તમે અનુકૂળ બનો| કુદરતને તમે અનુકૂળ બનો]]
| align="right" | ૨૧

| ૭
| [[તેજબિંદુ/સુખની ક્ષણ|સુખની ક્ષણ]]
| align="right" | ૨૫

| ૮
| [[તેજબિંદુ/ફેંકી દીધેલા કાગળો |ફેંકી દીધેલા કાગળો ]]
| align="right" | ૨૯

| ૯
| [[તેજબિંદુ/નામ રૂપ જુજવાં |નામ રૂપ જુજવાં]]
| align="right" | ૩૨

| ૧૦
| [[તેજબિંદુ/કેટલાક પ્રસંગો |કેટલાક પ્રસંગો]]
| align="right" | ૩૫

| ૧૧
| [[તેજબિંદુ/કલાનો પ્રકાશ | કલાનો પ્રકાશ ]]
| align="right" | ૪૧

| ૧૨
| [[તેજબિંદુ/રાજભવનની સ્વચ્છતા |રાજભવનની સ્વચ્છતા]]
| align="right" | ૪૫

| ૧૩
| [[તેજબિંદુ/મારૂં ઘર |મારૂં ઘર ]]
| align="right" | ૪૮

| ૧૪
| [[તેજબિંદુ/સ્વતંત્રતા ક્યાં રહે છે? |સ્વતંત્રતા ક્યાં રહે છે? ]]
| align="right" | ૫૧

| ૧૪
| [[તેજબિંદુ/તેજબિંદુ |તેજબિંદુ ]]
| align="right" | ૫૫

| ૧૫
| [[તેજબિંદુ/પંખીની માનવતા|પંખીની માનવતા]]
| align="right" | ૬૫

| ૧૬
| [[તેજબિંદુ/માણસ, ઘોડાં અને ગધેડાં|માણસ, ઘોડાં અને ગધેડાં]]
| align="right" | ૬૯

| ૧૭
| [[તેજબિંદુ/ઉપાસના |ઉપાસના ]]
| align="right" | ૭૩

| ૧૮
| [[તેજબિંદુ/અજિત કિલ્લા અને અજિત માનવી |અજિત કિલ્લા અને અજિત માનવી]]
| align="right" | ૭૭

| ૧૯
| [[તેજબિંદુ/માનવી અને પડછાયો |માનવી અને પડછાયો ]]
| align="right" | ૮૨

| ૨૦
| [[તેજબિંદુ/વાણીની મર્યાદા | વાણીની મર્યાદા ]]
| align="right" | ૮૮

| ૨૧
| [[તેજબિંદુ/પળ પળ ગણો |પળ પળ્ ગણો]]
| align="right" | ૯૪

| ૨૨
| [[તેજબિંદુ/રહસ્ય માટે મથો|રહસ્ય માટે મથો]]
| align="right" | ૯૭

| ૨૩
| [[તેજબિંદુ/કુતૂહલ અને જ્ઞાન ભૂખ|કુતૂહલ અને જ્ઞાન ભૂખ]]
| align="right" | ૧૦૦

<noinclude></noinclude>
b4sa8nceilpfzl6w3fm8xgumqwe4ik8
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૫
104
73350
223348
223335
2026-07-16T16:04:57Z
Amvaishnav
156
/* Proofread */
223348
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

<poem>
'''તે જ બિં દુ'''

['જલબિંદુ' 'મેઘબિંદુ' અને
'તુષારબિંદુ' પછીનો સંગ્રહ]
ધૂમકેતુ
'''૩
રૂપિયા'''

સોલ એજંટ
'''ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
ગાંધી રસ્તો : અમદાવાદ.
૧૯૫૨
</poem>

<noinclude></noinclude>
pq1fmgky7enui2k03sg6h6hcfji1lvx
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૬
104
73351
223350
223336
2026-07-16T16:10:54Z
Amvaishnav
156
/* Proofread */
223350
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ|પ્રકાશક :
ગૌરીશકર ગોવરધનામ જોશી;
૨૩, કર્ણાવતીનિવાસ, સૌરાષ્ટ્ર સોસાયટી,
એ લિ સ બ્રી જ : અ મ દા વા દ : ૭ | | આવૃત્તિ : પહેલી }}
{{સ-મ| |'''[સર્વ પ્રકારના હક્ક લેખકને સ્વાધીન ''' | }}
{{સ-મ| | | મુદ્રક :
ગોવિંદલાલ જગશીભાઈ શાહ,
શારદા મુ દ્ર ણા લ ચ,
પાનકોર નાકા : અ મ દા વા દ. }}<noinclude></noinclude>
fgpyo7z6ibw5cudjjp0agpaejy4y0x6
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૮
104
73359
223356
2026-07-16T16:43:27Z
Amvaishnav
156
/* ભૂલશુદ્ધિ બાકી */ Digitized by Arya Samaj Foundation C h rn m i m l '"n nig " |rp ay W litH 111 IV * 2 '.3 <w1 ’-iHi <.£ f it '6 U Y Hcl' 13. ts 2 ^ %il % fni c i i 'M b mMI 3 Hl«l« • • • * . 30 wi'fctH ...........................................................................^ 31 $ l lH ..................................................^ v”1 32. ^iffctKl ■ W l 'M t ...........................થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
223356
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Amvaishnav" />'''
{{rh|અનુક્રમ||તેજબિંદુ}}

{{rh|તેજબિંદુ||અનુક્રમ}}
'''</noinclude>Digitized by Arya Samaj Foundation C h rn m i m l '"n nig " |rp
ay
W
litH
111
IV *
2 '.3 <w1 ’-iHi
<.£ f it '6
U Y
Hcl'
13. ts
2 ^ %il % fni c i i 'M
b mMI 3 Hl«l«

30 wi'fctH ...........................................................................^
31

l lH
..................................................^ v”1
32. ^iffctKl ■ W l 'M t ....................................... ^vv
33 Si3 eu>H

c
l'£3v snHiJcti

t.^3
Wil [atH ci p |=t............................................ 1 MM
3%
3 W > 1 .................................................
3tS '‘HlMIHl ^ ( 1 ................................................. S
3c fisi n t i ..................................................
3& 5l Q i i ^ S i l..................................................1^3
Vo anfsvct.................................................................. t w
vi ^hhV
y* Sly

V3 5.l«yf M
........................................................ i <:m
................................................. 1&3
.................................................'It',
VV HHHctl W t t J X ........................................
VM SHl^ & $ k ................................................ 2 o3
v*
*$ m [
Yu %
h -o h
a^t m
> is a ?

Y£ ^ w i Grio *Y t ^H =U U 1
3ot
^1.19

C c -0. In Public Domain? Gurukul Kangri CMliectionTHaridwar
5 },<noinclude></noinclude>
awwhwv4dq3taa4c1vsx84w7aw06e3cu