વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.13
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
સભ્યની ચર્ચા:Revi C.
3
4589
223876
212018
2026-08-01T23:18:46Z
Pathoschild
86
global user pages ([[m:Synchbot|requested by Revi C.]])
223876
wikitext
text/x-wiki
__NOINDEX__
[[File:Revi logo (pink).png|thumb|center|PLEASE DO NOT LEAVE MESSAGE HERE!]]
'''  BEFORE YOU BLOCK MY ACCOUNT: IF MY EDIT SUMMARY INCLUDE PREFIX ''(Script)'', DON'T BLOCK ME, JUST TELL ME TO SLOW DOWN AT COMMONS' TALK PAGE. IT IS AN AUTOMATED SCRIPT BEING USED ON COMMONS TO MOVE FILES.
Instead, please leave your message following site:
[[File:Commons-logo.svg|45px|link=commons:User talk:Revi C.]] [[commons:User talk:Revi C.]] for renaming stuff or [[User:CommonsDelinker|CommonsDelinker]] action (I am {{int:Group-sysop}} there)
[[File:Wikimedia Community Logo optimized.svg|45px|link=m:User talk:Revi C.]] [[meta:User talk:Revi C.]] for other stuff (User right notification, revert message, etc...)
Messages left on this page may be reverted or moved without any response.
esxe13mcstpjlux1bt2hqwxr2v8t8mn
સભ્ય:Revi C.
2
4639
223877
212019
2026-08-01T23:59:22Z
Pathoschild
86
global user pages ([[m:Synchbot|requested by Revi C.]])
223877
wikitext
text/x-wiki
__NOINDEX__
{{#babel:ko|en-3|gu-0}} [[File:Revi wikimedia image.jpg|thumb|center|middle|If you are here to talk about CommonsDelinker removing a deleted image, please [[:c:User talk:Revi C.|go here]].]]
7rkmukbpyodfst4frwba19vm2apg5i9
સભ્ય:Hym411
2
7221
223878
213309
2026-08-02T00:37:02Z
Pathoschild
86
global user pages ([[m:Synchbot|requested by Hym411]])
223878
wikitext
text/x-wiki
#REDIRECT [[User:Revi C.]]
88g0cv17whfgb1wkeh281mptujwtlut
સભ્યની ચર્ચા:Hym411
3
7222
223879
213324
2026-08-02T01:06:22Z
Pathoschild
86
global user pages ([[m:Synchbot|requested by Hym411]])
223879
wikitext
text/x-wiki
#REDIRECT [[User talk:Revi C.]]
o9z79lcc9a9pfmqmrod5w3eyk4q9i0o
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૮૮
104
73463
223868
223865
2026-08-01T16:08:25Z
Amvaishnav
156
/* Validated */
223868
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''
{{rh|૮૦||તેજબિંદુ}}
'''</noinclude>મહાવત તેની સામે જોઈ રહ્યો: ‘શું છે ભાઈ ? તું કોણ છે?’
{{gap}}‘તમારે દરવાજો તોડવા કાંઈક આડશની જરૂર છે નાં?
આડશ ઘણી આઘે રહી છે કાં ? તો હું આડો ઊભો રહીશ.
ટક્કર લગાવો !’
{{gap}}મહાવત હેબતાઈ ગયો.
{{gap}}‘તું આડો ઊભો રહીશ ? તને ખબર છે, તારું શરીર
ચાળણી જેમ વીંધાઈ જશે?’
{{gap}}‘રજપૂતને એવી વાત તમારે શું કરવા કહેવી પડે છે,
મહાવતજી ? મેં શું એનો વિચાર નહિ કર્યો હોય?’
{{gap}}‘તું દરવાજા આડે ઊભો રહે ને હાથી ટક્કર લગાવે
એટલે દરવાજો તો તૂટ્યો જ સમજજે. આ તો ગજાધિપતિ
ગજરાજ છે. આડશ નથી એટલે એની કારી લાગતી નથી.
દરવાજો તૂટશે જ, પણ એ જોવા માટે તું જીવતો નહિ રહે!
તે એ વિચાર કર્યો છે? આ લોઢાના ચણા છે! પણ તું છે
કોણ, ભાઈ ?’
{{gap}}‘આ દરવાજા પાસે પડેલ છે, ડુંગરશી ચૌહાણ, અને
એનાં તમામ કુટુંબીજનો–એનો છેલ્લો વારસ હું ! એનો
દીકરો છું. મારું નામ કાન્હ, હવે તું વાતોમાં વખત કાઢ મા.
મને ગુજરાતના સૈન્યના ઘોડાના દાબડા સંભળાય છે!’
{{gap}}આખી મેદની ડુંગરિસંહના આ વીર પુત્ર કાન્હ તરફ
જોઈ રહી.
{{gap}}પણ કાન્હ ત્યાં દરવાજા આડે અડગપણે ઊભો રહી ગયો
હતો અને મોટેથી મહાવતને કહી રહ્યો હતો: ‘હક્કા કરો !
મહાવતજી ! હક્કા કરો! વખત જાય છે! હક્કા કરો !’
{{gap}}એક પળ પછી ગજરાજે ટક્કર લગાવી. પણ એક તો<noinclude></noinclude>
myztj38lnf8smfxv4ociwjooj5l2yel
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૮૯
104
73465
223869
223866
2026-08-01T16:09:50Z
Amvaishnav
156
/* Validated */
223869
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''
{{rh|અજિત કિલ્લા અને અજિત માનવી !||૮૧}}
'''</noinclude>ઉંહકારો મોંમાંથી નીકળ્યો ! કાન્હનો ઉંહકારો કોઇએ
સાંભળ્યો નહિ!
{{gap}}કડડભૂસ કરતો દરવાજો હેઠે આવ્યો. એકલિંગજીની જય
પોકારતું મેવાડી સેન ગઢમાં પેઠું. અને ગઢમાં પેઠું એટલે
લડાઈ જીતી જ બેઠું... પણ જ્યારે સેન હડુડુ કરતું ગઢમાં
પેસી રહ્યું હતું, એ વખતે ચાળણીની જેમ વીંધાઈને નીચે
પડેલા કાન્હના દેહને, બહુમાન આપવા માટે ગજાધિપતિ
ગજરાજ પોતે નીચે નમી રહ્યો હતો !
{{gap}}અજિતવીરને એ અંજલિ અર્પી રહ્યો હતો !<noinclude></noinclude>
pf6ynylskocb5h3yh891inniokmr6mp
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૯૦
104
73466
223870
223867
2026-08-01T16:15:12Z
Amvaishnav
156
/* Validated */
223870
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ| |'''[ ૧૯ ]
માનવી''' '''અને'''  '''પડછાયો''' | }}
{{gap}}'''એક''' વખત એક વિચિત્ર બનાવ બન્યો. માણસ પોતાના પડછાયા સાથે લડી પડ્યો. માણસ કહે હું મોટો. પડછાયો કહે
હું મોટો. હવે એનો ન્યાય કોણ કરે? એ ન્યાય કરાવવા માટે
બન્ને એક મંદિરમાં ગયા.
{{gap}}મંદિરમાં દ્વાર પાસે જઈને એનાં બારણાં ઊઘડવાની રાહ
જોતા એ ત્યાં ઊભા. એ વખતે પણ માણસ હજી પોતાના
પડછાયાને સમજાવી રહ્યો હતો: ‘આપણે આંહીં ન્યાય લેવા આવ્યા
છીએ, પણ જો તું હજી સમજી જાય, તો આપણે આંહી થી જ
પાછા વળી જઈએ. આખી દુનિયા જાણે છે, કે માણસ હોઇને
પડછાયો છે ! માણસ તે માણસ, ને પડછાયો તે પડછાયો!’
{{gap}}પડછાયાએ હસીને જવાબ વાળ્યો: ‘હું પણ તમને એ જ
કહું છું. માણસ તે માણસ, અને એનો પડછાયો, એ તો પડછાયો !
પડછાયાની તોલે માણસ પોતે પણ ન આવે. આ મંદિરને દ્વારે
આવીને આપણે ઊભા છીએ, પણ એમાં પ્રવેશ કરીને ન્યાય
લેવા જતાં તમને છેવટે પસ્તાવો થશે ! અત્યારે તો ઠીક છે,
કે હું તમને મોટા ભા થવા દઉં છું, પણ પછી તો એ પણ નહિ<noinclude></noinclude>
na1shkfiuci357hcr2jom4ds36y4gy6
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૯૧
104
73467
223871
223635
2026-08-01T16:26:37Z
Amvaishnav
156
/* Proofread */
223871
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|માનવી અને પડછાયો||૮૩}}
'''</noinclude>રહે ! ન્યાયાસન પાસેથી આ ન્યાય આવવાનો છે: “હે માણસ !
તું મોટો છે એ ખરું, પણ તું વિચારી જો, તારો પડછાયો તારા કરતાં મોટો છે ! ” આ ન્યાય આવવાનો છે !’
{{gap}}'પણ મારા વિના તારું અસ્તિત્વ ક્યાં છે એ તું કહેને ?'
{{gap}}‘હું પણ એ જ કહું છું મહેરબાન ! ' પડછાયાએ જવાબ વાળ્યો: 'તમારી આસપાસ હું ફર્યાં કરું છું, એમાં તો તમે મોટા ભા થઈ ને ફરો છો. પણ હું ન હોઉં તો ખરી રીતે તમે ક્યાં છો ? બોલો ? તમારું સ્થાન પછી ક્યાં?'
{{gap}}માણસે ગુસ્સે થઈને કહ્યુ: 'આવી નવી નવાઈની વાત તો આજે જ સાંભળી ! માણસ કરતાં એનો પડછાયો મોટો ? એમ ? આ તો ઘરધણી શિયાળિયાં જેવી વાત થઈ ! બે ઘડી મારે પડખે તને ચાલવા દીધો, એટલામાં તું મારો માલિક થઈ પડ્યો ! મારી પડખે રહેનારો તું, મારા કરતાં પણ મોટો ?'
{{gap}}પડછાયો કાંઈ પ્રત્યુત્તર વાળે તે પહેલાં મદિરનું દ્વાર એની મેળે ખુલ્લી ગયું. બન્ને જણાએ અંદર દૃષ્ટિ કરી. ત્યાં કોઈ હતું નહિ. મંદિરમાં કોઈ પૂજારી ન હતો. ત્યાં પ્રત્યુત્તરમાં પડઘા આવતા !
{{gap}}બન્ને જણા અંદર ગયા.
{{gap}}અંદર જઈ ને એક બાજુ ઉપર ઊભા રહ્યા.
{{gap}}પહેલાં પેલો માણસ બોલ્યો: ‘હે દેવાધિદેવ ! હું આંહી એક ન્યાય લેવા આવ્યો છું. મારા પડછાયાએ મને હેરાન હેરાન કરી નાખ્યો છે. જાણે કે હું કાંઈ જ હિસાબમાં ન હોઉં, એમ એ વર્તે છે. એ જ મોટો થઈ પડ્યો છે ! ને હું,
હું તો એને દાસાનુદાસ બની ગયો છું. માટે હે દેવાધિદેવ ! તમે સાચો ન્યાય આપો. અમારામાં બેમાં મોટું કોણ? હું માણસ<noinclude></noinclude>
7i996ruujxay6bsx9lbp0i8h1inhw3v
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૯૨
104
73468
223872
223636
2026-08-01T16:36:50Z
Amvaishnav
156
/* Proofread */
223872
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૮૪||તેજબિંદુ}}
'''</noinclude>મોટોટા કે મારો પડછાયો મોટો ?'
{{gap}}પછી પડછાયા આગળ આવ્યો: તે બે હાથ જોડીને બોલ્યો: 'હે દેવાધિદેવ ! તમે ખરો ન્યાય આપજો. આ માણસને આધારે હું છું એ ખરું, પણ હું તો એના શરીરના આધારે છું. જ્યારે એ તો, તમામ રીતે, કેવળ મારે જ આધારે છે! હું ન હોઉં તો એની સિકલ જ બદલાઈ જાય ! હું એનું સર્જન છું. પણ એ તો કેવળ મારું જ સર્જન છે, એ એ ભૂલી ગયેલ છે.
{{gap}}‘મારે આધારે એ હરે છે, ફરે છે, રૂપાળો લાગે છે, જીવે છે, મોટો ભા થઈને ફરે છે. અને એથી એને દુનિયા સુંદર દેખાય છે. દુનિયાને મન પણ એ કાંઈ ના કાંઈ લાગે છે. પણ હું એનો પડછાયા, જો બે ઘડી અશ્ય થઈ જાઉં, તો એ પોતે ક્યાં હશે ? હશે ખરો ? હે દેવાધિદેવ ! આપ જ આનો સાચો ન્યાય.
આપો ! હું રહું કે ન રહે, એ મહત્ત્વનો સવાલ નથી, પણ પોતે જેને આધારે છે એ આધાર, આ માણસ છોડી દેવા માગે છે તે પછી એનું અસ્તિત્વ હશે ? તમે જ કહો ! '
{{gap}}થોડીવાર મંદિરમાં શાંતિ વ્યાપી ગઈ. પછી પડઘા જેવા અવાજમાં પ્રત્યુત્તર આવતો જણાયો.
{{gap}}'તમે બન્ને આંહીં થોડીવાર થોભો. તમારી મેળે જ તમે તમારો પ્રત્યુત્તર સમજી જસો. એક તરફ ગુપ્તપણે ઊભા રહો. જુઓ, આ કોઈ પાગલ જેવો માણસ આવતો દેખાય છે. એની વાત પણ એવી જ છે.'
{{gap}}બન્ને જણા એક ખૂણામાં લપાઈ છુપાઈ ગયા. થોડીવારમાં જ એક પાગલ જેવો માણસ આવતો દેખાયો. તેની આંખો ચકળવકળ થતી હતી. એના પગમાં અસ્થિરતા હતી. મોં પર્ દુ:ખદર્દનો કોઈ પાર ન્ હતો. તેણે ત્યાં આવતા<noinclude></noinclude>
q7sueg1is8eoxld0iwxrw2rfshquh1q
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૯૩
104
73469
223873
223637
2026-08-01T16:46:14Z
Amvaishnav
156
/* Proofread */
223873
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|માનવી અને પડછાયો||૮૫}}
'''</noinclude>વેંત જ ચારે તરફ એક ષ્ટિ કરી. કોઈ દેખાતું નથી એ જોઈને, બે હાથ જોડીને એ આર્તનાદે બોલ્યો: હે દેવાધિદેવ ! તારી સૃષ્ટિમાં આ કેવો ન્યાય છે ? હું માણસ કાંઈ નહિ, અને મારો પડછાયો જ સર્વસ્વ એમ ? ગઈ કાલ સુધી હું
કરોડોનો સ્વામી હતો. મારાં સગાંવહાલાં, મિત્રો, સ્વજનો પરજનો, સૌ મને મોટો માનતાં, મને બુદ્ધિશાળી ગણતાં. હું બુદ્ધિશાળી હતો. મને પણ લાગતુ કે હું બુદ્ધિશાળી છું. પણ એક રાતમાં મારું નસીબ ફરી ગયું. એમાં કાંઈ મારો વાંક
ન હતો. હું બધું ખોઈ બેઠો. અને આજે? આજે તો કોઈ મારી સામે પણ જોતું નથી ! ગજબની વાત છે નાં ? આ શું? એનો અર્થ તો એ થયો કે હું કાંઈ જ ન હતો; મારો પડછાયો, કેવળ જે મારો પડછાયો હતો, પૈસા, એ મારા કરતાં
મોટા હતા ! હું કાંઈ નહિ ને મારો પડછાયો સર્વસ્વ એમ ? આ સૃષ્ટિ ક્યાંની ? આ નીતિ ક્યાંની ? આ ન્યાય ક્ર્યાનો ?'
{{gap}}મંદિરમાંથી વળી પ્રત્યુત્તર આવ્યો: 'તારે વાત સમજવી હોય તો તું એક તરફ ઊભો રહે. એક બાજુ ગુપચુપ થઈ જા. સામેથી કોઈ બીજું આવી રહ્યું છે, તે તને પ્રત્યુત્તર આપશે !’
{{gap}}પેલો માણસ પણ ગુપચુપ એક તરફ ઊભો રહી ગયો.
{{gap}}એટલામાં ધુંઆપુંઆ થતો કોઇ આદમી રોફમાં અંદર આવ્યો: તેણે તો આવતાં વેંત જ ફરિયાદ રજૂ કરી: ‘અરે ! સાલી, આ તે કાંઇ દુનિયા છે ? ગઈ કાલ સુધી જે મને નીચા વળીને સલામ કરતા હતા, તે જાણે આજે મને ઓળખતા જ નથી ! શી વાત છે ? હજી તો અધિકાર છોડ્યાં પૂરો એક દિવસ પણ થયો નથી ! ત્યાં આટલો ફેરફાર ? ત્યારે તોતે અમારે એમ સમજવુ કે અમે માણસ, કાંઈ નહિ, પણ્ મને વળગેલું પેલું<noinclude></noinclude>
lwsq0wws4pxom0c8gug85jz349tshxi
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૯૪
104
73470
223874
223638
2026-08-01T16:55:27Z
Amvaishnav
156
/* Proofread */
223874
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૮૬||તેજબિંદુ}}
'''</noinclude>પડછાયા જેવું તૂત—અધિકાર, એ જ બધું! માણસની કાંઈ જ કિમ્મત નહિ ? પડછાયાની જ કિમ્મત ? આવી વાત આંંહીં ચાલે છે?’
{{gap}}પણ મદિરમાંથી પ્રત્યુત્તર આવે તે પહેલાં કોઇ લોકપ્રિય માણસ આવતો જણાયો. એની પાછળ માણસોનું મોટું ટોળું આવતું હતું. એ જોઈ ને આ અધિકારી પણ આઘોપાછોછે થઈ ગયો.
{{gap}}પેલા માણસ સાથે આવેલું ટોળુ ત્યાં દ્વાર પાસે જ અટકી ગયું. પેલો લોકનેતા જેવો માણસ આગળ આવ્યો. તેણે આવીને મંદિરમાં દર્શન કરી બે હાથ જોડ્યા. એના મનમાં મોટેથી પ્રાર્થના ચાલી રહી હતી: ‘ હે દેવાધિદેવ ! હવે થોડાં વર્ષો છે. તેમાં અમારો વેષ નભાવી રાખો. મારા દેવ ! બીજું કંઈ
નહિ, પછી લોકો, કોઈનામાં શ્રદ્ધા નહિ મૂકે. હે દેવાધિદેવ ! થોડો વખત અમારા પડછાયાને નભાવી રાખજો, મારા નાથ ! દોષ કોનામાં નથી ? પણ જે દેખાતા નથી તે બધા ગુણ થઈ રહે છે. માટે એ પ્રમાણે નભાવો મારા નાથ ! ’ અને તેણે ખણણ કરતો એક રૂપિયો પણ દેવાધિદેવને ચરણે ધર્યો.
{{gap}}પણ એ ગયો ન ગયો, ને તરત આખા મંદિરમાંથી જાણે પડઘા ઊઠ્યા: ‘ હે માનવ બાલકો ! તમે આ જોયું ? તમે તમારા પડછાયાને એટલો મોટો વ્યાપક બનાવ્યો છે કે એનો નાશ કરતાં તમે પોતે જ હવે નહિ રહો ! માણસ જાત જ જાણે, કેવળ પડછાયાને આધારે જીવે છે, ને પડછાયો જ એમનું સર્વસ્વ
છે ! પડછાયો લઈ લેતાં તા એ જ ન રહે એવી વાત છે ! ’
{{gap}}'પણ અમારે પડછાયાને મહાન રહેવા દેવો નથી, એનું શું? ' સૌથી પલોલા આવ્યો હતો તે બોલી ઊઠ્યો.
{{gap}}'એમ કરવું હોય, તો તો તમારે છેક એકડે એકથી શરૂ<noinclude></noinclude>
nyrl5xfptjf0rib812n22szaqq8ohih
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૯૫
104
73471
223875
223639
2026-08-01T17:01:42Z
Amvaishnav
156
/* Proofread */
223875
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|માનવી અને પડછાયો||૮૭}}
'''</noinclude>કરવું પડે ! પડછાયાનો આખો મહેલ તોડતાં પહેલાં તો જાણે અંધકાર વ્યાપી જશે ને સૌ પ્રકાશ ખોઇ બેઠા છે તેવું લાગશે તેનું શું ? એને માટે કોણ તૈયાર છે ? અંધકાર ભરેલી ખીણને અંતે પ્રકાશ છે એ ખરું, પણ અંધકારમાં જવા કોણ તૈયાર છે ?
{{gap}}The man who came out from the cave, was different from the man, who went in–અંધકારમાં જવા કોણ તૈયાર છે? તમારામાંથી કોણ તૈયાર છે? બોલો !’
{{gap}}કાંઈ પ્રત્યુત્તર આવ્યો નહિ. કોઈ એ કાંઈ પ્રત્યુત્તર વાળ્યો નહિ. તરત પડઘાઓ હસી પડીને બોલી ઊઠ્ચા: ‘ પડછાયાઓ ! તમે અને અમે અત્યારની સૃષ્ટિમાં આપણે બે જ રહેવાના છીએ ! એ જ રહી શકીએ તેમ છીએ. પડઘા ને પડછાયા !’
{{gap}}અને પડછાયાએ હસીને પ્રત્યુત્તર વાળ્યો ‘ત્યારે હું આ માનવને એ જ કહી રહ્યો હતો. અમારા વડે માનવ છે !’
{{gap}}અને એ જ સાચું છે !' પડધાએ પ્રત્યુત્તર વાળ્યો.
{{gap}}'એવો પ્રશ્ન પણ ભવિષ્યમાં ઊઠશે, કોણ મહાન ? પડઘા કે પડછાયા ?
{{gap}}'અવાજ કરનારા કે અંધકાર ફેલાવનારા?
{{gap}}‘કારણકે, અત્યારની દુનિયામાં બે જ રહી શકે તેમ છે : પડઘા અને પડછાયા ! ત્રીજું કોઈ જ નહિ, ત્રીજું કોઈ જ નહિ !<noinclude></noinclude>
iz3jpcur6cnlsdoygrzxj7om9po3eo2