વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.14 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૦૬ 104 73483 223930 223678 2026-08-04T16:10:31Z Amvaishnav 156 /* Proofread */ 223930 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૯૮||તેજબિંદુ}}
'''</noinclude>બઅધી રીતે જોવી. જંગલનો અભ્યાસ જનમંગલ માટે કરવાનો છે. પણ જનમંગલ માટેના આધાર જનવૃત્તિ ઉપર છે. એટલે એ દૃષ્ટિએ આપણે જગલને જોવું ઘટે. {{gap}}'જંગલમાં ઉપયોગી બિનઉપયોગી ઘણાં વૃક્ષો છે. એમાં હિંસક પશુઓ રહે છે. અહિંસક પણ રહે છે. એમાં રૂપ રહે છે. ભવ્યતા વસે છે. ભયાનકતાનું પણ ત્યાં ધામ છે. એમાં સુંદર, કુરૂપ, ડાહ્યાં, લુચ્ચાં, મૂરખાં તમામ પ્રાણી પાસે પાસે રહે છે. એક બીજાને દેખે નહિ, ત્યાં સુધી સૌ સંપીને રહે છે. {{gap}}‘માણસનું પોતાનું મન આ જંગલ જેવું છે. એમાં કાંઈ થોડી ઘણી વસ્તી નથી. એની તમામ વસ્તીને જો બહાર કાઢો તો આખી દુનિયા વસી જાય. એમાં સંખ્યાબંધ સુંદર રૂપો, આકારો, વૃત્તિઓ, તરગો, વિચારો, લાગણીઓ, ભાવનાઓ, કલ્પનાઓ, આશાઓ, ઈચ્છાઓ, વેદનાઓ–અને શું શું નથી વસતું ? {{gap}}‘એક માણસનું મન એક દુનિયા જેટલી વસ્તી ધરાવે છે. એ બધી જ વસ્તી એની નાનકડી મનોસૃષ્ટિમાં પાસે પાસે વસી રહી છે. એ બહાર નીકળે છે, તે એક બીજાને મળે છે, તે તોફાન કરી મૂકે છે ! આશા બહાર નીકળી અને એણે નિરાશાને જોઇ કે તરત તોફાન ! અશાંતિ ને શાંતિ એ ભેગાં થાય તેટલી જ વાર ! આમ તો બન્ને સગી બહેનેા છે. બન્નેનો હૃદયમાં જ વાસ છે. પણ એક બીજાને દેખે એટલી વાર ! તરત યુદ્ધ થાય ! {{gap}}‘ત્યારે આનું નામ જંગલનો અભ્યાસ કરો. એનો આ અર્થ છે. {{gap}}'એક પળે તમારું હૃદય કૌમુદીને શરમાવે એવી શુભ્રતા ધારણ કરે છે. બીજી જ પળે કાળી ચૌદસની રાત્રિ કંપી ઊઠે<noinclude></noinclude> syxox017w4x3n5eokegbmawunxnj71g પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૦૭ 104 73484 223931 223679 2026-08-04T16:20:33Z Amvaishnav 156 /* Proofread */ 223931 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|રહસ્ય માટે મથો !||૯૯}}
'''</noinclude>એવું ભયાનક રૂપ એમાં આવે છે {{gap}}‘પણ તમે જાણો તો છો કે જે ઘેાડો જંગલી હતો, તેને તમે કેળળ્યો, અને એ કેટલો સુંદર બની ગયો ! તો તમારું મન જે જંગલ જાળવી રહે છે, તે મનનો તમે જંગલની રીતે અભ્યાસ કરો, તો કેટલી સુંદરતા બતાવે ! {{gap}}એનો અર્થ એ છે કે જે કાંઈ દેખો, સાંભળો, વાંચો, મેળવો, તમામનું રહસ્ય પ્રાપ્ત કરવા મથો. તે વિના એ બધું તમારે માટે નકામું છે, ને તમે એને માટે નકામા ચો. જેવી રીતે સોનામાં તાંબુ છે, છતાં એ સોનું જ કહેવાય છે, ને તાંબુ સોનાને નામે જાય છે, તેમ જંગલમાં એક ચંદનનું વૃક્ષ હોય, તો પણ એ ચંદનનું જંગલ મનાય છે. કારણ કે મહિમા ચંદનના વૃક્ષનો છે. એ જ રીતે તમારી પાસે ભલે ને એક જ સુવિચાર હોય, તો એ વિચાર વિષે વિચાર કરીને, તમે એનું જ આખું વન ઊભું કરી શકશો. અને પછી થોડી ઘણી આડીઅવળી વાતો ક્યાંક છૂપાઈ બેઠી હશે, છતાં પેલો વિચાર જ પ્રધાનપણે આગળ આવતો રહેશે. {{gap}}'જંગલનો અભ્યાસ કરવો એટલે આ રીતે અભ્યાસ કરવો. જંગલની સંસ્કૃતિ એનો અર્થ પણ આ. એ સંસ્કૃતિ, માણસને માણસ રહેવા માટેનો, પ્રધાન માર્ગ બતાવી રહે છે ! {{gap}}'એક બીજા વિદ્વાને લખ્યું છે: ‘સૃષ્ટિનુ રૂપ એવી રીતે નિહાળવું કે, એ રૂપ પ્રત્યક્ષ ન હોય ત્યારે પણ, એ રૂપ તમારી પાસે હોય ! એટલે કે રૂપ ને મન એક થઈ ગયાં હોય ! મન ધારે ત્યારે રૂપ પ્રગટાવે ! {{gap}}‘એ જ રીત સર્વ તત્ત્વ મેળવવા માટેની છે. {{gap}}સઘળી વાતમાં રહસ્ય સોધવા મથો !<noinclude></noinclude> 4wm77vxav9kk8479aywu59qhtnmkz4p પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૦૮ 104 73485 223932 223680 2026-08-04T16:30:22Z Amvaishnav 156 /* Proofread */ 223932 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''[૨૩]
કુતૂહલ અને જ્ઞાનભૂખ''' | }}
{{gap}}'''સોલોમનને''' કોઈકે પૂછ્યું: 'માણસ જાતને સુધારવા માટે શું કરવું જરૂરી છે ?' સોલોમને તે વખતે જવાબ ન દીધો. થોડા દિવસ પછી પાછો એ જ પ્રશ્ન ફરીને એને પુછાયો. {{gap}}આ વખતે તેણે પૂછનારને કહ્યું : 'મારી સાથે ચાલો !’ {{gap}}આગળ સોલોમન ને પાછળ પૂછનાર, એમ બન્ને જણા ચાલ્યા. થોડેક દૂર ગયા ત્યાં કોઈ ત્રીજો માણસ એમની સાથે થઈ ગયો. {{gap}}એ માણસ દેખીતી રીતે અતિ ડાહ્યો લાગતો હતો. ચારે તરફ તે બધું જોયા કરતો હતો. ગાઢ જંગલના કેડીએ ત્રણે જણા બોલ્યાચાલ્યા વિના ચાલ્યા જતા હતા. પેલા પ્રશ્ન પૂછનારને ચટપટી લાગી હતી કે, જવાબ આપવાને બદલે સોલોમન તો એને જંગલકેડીને લાંબે લાંંબે માર્ગે દોરી જાય છે ! શું જંગલમાં એના પ્રશ્નનો જવાખ હશે ? કે પછી એમ ને એમ પોતે થાકી જાય, એટલે જવાબ મેળવવાની ઈચ્છા જ તજી દે એવી આ જુક્તિ હશે ? {{gap}}વાહ રે ! તો તો જે ડાહ્યામાં ઢાયો ગણાય છે તેનો જવાબ<noinclude></noinclude> pcg21cxizudvpcapfetutt85spgl31v પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૦૯ 104 73553 223933 223773 2026-08-04T16:40:17Z Amvaishnav 156 /* Proofread */ 223933 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|કુતૂહલ અને જ્ઞાનભૂખ||૧૦૧}}
'''</noinclude>આપવાની આ કેવી વિચિત્ર રીત ! જવાબ આપવો નહિ, અને છતાં સામો માણસ થાકીને કહે કે, મને જવાબ મળી ગયો ! {{gap}}મનમાં ને મનમાં એ મૂંઝાતો હતા, ત્યાં એની નજર એના પેલા ત્રીજા સાથી ઉપર પડી. અત્યાર સુધી એ બોલ્યા ચાલ્યા વિના ચાલતો હતો. અને ઘણો ડાહ્યો દેખાતો હતો. પણ હવે એ અચાનક રાજા સોલોમનને સવાલ પૂછવા મંડ્ચો હતા. સવાલ નહિ, જાણે કે સવાલો પૂછવા મંડયો હતો. સવાલ નહિ, જાણે કે સવાલો પૂછવા મડ્યો હતો. {{gap}}કાંઈક રસ્તો દેખાય ને પૂછે : 'આ શું ?’ જરાક નવાઈ જેવું લાગે કે ઊબો રહી જાય અને પૂછે: ‘આ શું?’ {{gap}}‘આ શું? ’ ‘તે શું? ’ ને ‘ પેલું શું ? ’ એના જાણે કે પડઘાઓ હવામાંથી ઊઠતા લાગ્યા ! પેલો માણસ પૂછતાં થાકતો ન હતો. એ જાણે કે આજે જ જન્મ્યો હોય એટલી બધી વ્યર્થ કુતૂહલતા એનામાંથી ઊભી થતી હતી ! પણ એના પ્રશ્નોનો જો અંત ન હતો, તો રાજા સોલોમનના મૌનનો પણ અંત ન હતો. પૂછનારે અસંખ્ય નકામા સવાલો એટલીવારમાં પૂછી કાઢ્યા હતા ! પણ એના એકે પ્રશ્નનો, વાણીથી કે નિશાનીથી, કોઈ રીતે રાજાએ જવાબ વાળ્યો ન હતો ! {{gap}}અને એક બીજી નવી નવાઈની વાત હતી. અત્યાર સુધી એ ડાહ્યામાં ડાહ્યો લાગતો હતો. પણ હવે જાણે કે એ મૂરખમાં મૂરખ જણાવા મ્ંડ્યો ! {{gap}}કારણ કે એને કોઈ જવાખ આપે કે ન આપે, એની જાણે એને પડી જ ન હોય, તેમ એના પ્રશ્નો વરસી જ રહ્યા હતા ! બધા જ નકામા–અને કેવળ આળસુ કુતૂહલતા [idle curiocity]માંથી પ્રગટેલા ! આ શું ? પેલું શું? તે શું? ત્યાં શું? વ્યર્થ કૂતુહલતાભરી એક્હ જ માળાના મણકા !<noinclude></noinclude> 7v2ojqtrbcepu4pigmzjl578xwl2kzp પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૧૦ 104 73554 223934 223774 2026-08-04T16:49:20Z Amvaishnav 156 /* Proofread */ 223934 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૦૨||તેજબિંદુ}}
'''</noinclude>{{gap}}એવામાં એક મોટો ધોરી માર્ગ દેખાયો. આ માર્ગે અસંખ્ય માણસાની ને વાહનવ્યવહારની ધમાલ ચાલી રહી હતી. ત્યાં ચાર રસ્તા મળતા હતા. ઘેટાં, ગધેડાં, ખચ્ચર, ઊંટ, ઘોડાં, ગાડી, ગાડાં, માણસ, બકરાં અસંખ્યોની ત્યાં આવજાવની ધમાલ ચાલી રહી હતી. {{gap}}રાજા સોલોમન ત્યાં આવીને ઊભો રહી ગયો. તેણે પેલા અસંખ્ય પ્રશ્નો પૂછનારને એક જગ્યા બતાવી. પછી એને કહ્યું : ‘તું ત્યાં જઈને ઊભો રહે ! ત્યાંથી તારી નજર બન્ને બાજુના ચારે રસ્તા ઉપર પહોંચશે !’ {{gap}}પેલો માણસ ત્યાં ઊભો રહ્યો. ને તેણે બન્ને તરફ દૃષ્ટિ કરી તો એ ઘેલા જેવો થઈ ગયા. ચારે બાજુથી સંખ્યાબંધ માણસો, પ્રાણીઓ અને વાહનો આવી રહ્યાં હતાં ! અને એ જોઈ ને એના મનમાં એકી સાથે સંખ્યાબંધ કુતૂહલતા ભરેલા પ્રશ્નો જન્મતા હતા : 'આ શું છે? પેલું શું છે? ત્યાં શું છે? પણે શું છે?' એવા એવા. {{gap}}પણ આ પ્રમાણે અસંખ્ય વ્યર્થ કુતૂહલતાઓના ભાર નીચે તો એ ઘેલો બની જાય તેવું હતું ! {{gap}}રાજા સોલોમને આ જોયું. એના ચહેરા ઉપર આવી ગયેલા સેંકડો નકામા પ્રશ્નો પણ જોયા. તેણે કહ્યું: ‘તું ત્યાં ઊભો રહે, અને તારા બધા પ્રશ્નો શમી જશે. તું જે જગ્યાએ ઊભો છે, તે જગ્યાનો પ્રતાપ એવો છે કે, તું મૂંગો થઈ જશે ! તેમ જ ત્યાં તું અચલ બની જશે, ખસી શકશે નહિ અને એમાંથી તારા તમામ પ્રશ્નોના પ્રત્યુત્તરો પણ મળી રહેશે !’ {{gap}}પછી તેણે પહેલા પ્રશ્ન કરનાર તરફ ફરીને કહ્યું: ‘તમને પણ મારે આ જ જવાબ આપવાનો હતો. એટલા માટે હું<noinclude></noinclude> ct05l174imiwzbc4l29i14o99gov89q