વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.14
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
સૂચિ:Geeta Dhwani.pdf
106
64948
223977
201380
2026-08-06T17:04:26Z
Meghdhanu
3380
223977
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|પ્રકાર=પુસ્તક
|શીર્ષક=ગીતાધ્વની
|ભાષા=gu
|ગ્રંથ=
|સર્જક=કિશોરલાલ મશરૂવાળા
|અનુવાદક=
|સંપાદક=
|ચિત્રકાર=
|મહાવિદ્યાલય=
|પ્રકાશક=
|સરનામું=
|વર્ષ=
|Key=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|સ્રોત=
|Image=1
|પ્રગતિ=UP
|પાનાં=<pagelist 1="મુખપૃષ્ઠ" 2to3="શીર્ષક" 4="આવૃત્તિ" 5to9="પ્રસ્તાવના" 10to11="નિવેદન" 11="અનુક્ર્મણિકા" 12to17="ધ્યાન" 18="3" />
|Volumes=
|ટિપ્પણી=
|Width=
|Css=
|Header={{block center/s}}
|Footer={{block center/e}}

9fk3rj804t8bj94zqerk1h5s3jy69sv
223979
223977
2026-08-06T17:08:26Z
Meghdhanu
3380
223979
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|પ્રકાર=પુસ્તક
|શીર્ષક=ગીતાધ્વની
|ભાષા=gu
|ગ્રંથ=
|સર્જક=કિશોરલાલ મશરૂવાળા
|અનુવાદક=
|સંપાદક=
|ચિત્રકાર=
|મહાવિદ્યાલય=
|પ્રકાશક=
|સરનામું=
|વર્ષ=
|Key=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|સ્રોત=
|Image=1
|પ્રગતિ=UP
|પાનાં=<pagelist 1="મુખપૃષ્ઠ" 2to3="શીર્ષક" 4="આવૃત્તિ" 5to9="પ્રસ્તાવના" 10to11="નિવેદન" 11="અનુક્ર્મણિકા" 12to17="ધ્યાન" 18="3" />
|Volumes=
|ટિપ્પણી={{પૃષ્ઠ:Geeta Dhwani.pdf/૧૧}}
|Width=
|Css=
|Header={{block center/s}}
|Footer={{block center/e}}

rcc8f4818yk8ljd0saj9jdce4j309pm
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૧૨
104
73556
223981
223937
2026-08-07T03:17:54Z
Snehrashmi
2103
/* Validated */
223981
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>

{{સ-મ| |'''[૨૪]
અખૂટ ભંડારની શોધ !'''|}}

{{gap}}'''એ''''''ક''' ગામમાં પ્રાચીન સમયથી એક પરંપરા ચાલી આવે. એક આગમવાણી પ્રમાણે એક દિવસ આ ગામમાં આકાશવાણી સંભળાવાની હતી.
{{gap}}પણ તે દિવસ કયો, તે કોઈને ખખર ન હતી.
{{gap}}પણ એટલી ખબર હતી કે એ આકાશીવાણી દ્વારા, માનવજાત ભલે ખર્ચ્યા કરે, પણ કોઈ દિવસ ખૂટે જ નહિ, એવા એક અખૂટ ભંડારના સ્થાન વિષેની માહિતી મળવાની હતી. એ સ્થાનમાં આખી દુનિયાનો જાણે કે અખૂટ ભંડાર ભર્યો હતો. એટલી બધી સમૃદ્ધિ ત્યાંથી નીકળવાની હતી.
{{gap}}હવે આ અખૂટ ભંડાર વિષે દરેક માણસ પોતપોતાની સમજણ પ્રમાણે કલ્પના કરતો હતો. કેટલાકને મન ત્યાં નર્યાં સોનાના ઢગલા હોવાનો સંભવ હતો. બીજા માનતા હતા કે સોનું નહિ, પણ હીરા માણેક મોતી ત્યાં હોવાં જોઈએ. એક વૃદ્ધ ડાહ્યાએ કહ્યું: ‘ભલા માણસ ! હીરા માણેક મોતી ગમે તેટલાં હોય, તો પણ એનો અંત આવી જાય. પારસમણિ નીકળે તો એ સમૃદ્ધ ભંડાર કહેવાય ! કારણ કે<noinclude></noinclude>
go14af58n6uqe6001ar06lzbclcxy9s
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૧૩
104
73557
223982
223938
2026-08-07T03:19:37Z
Snehrashmi
2103
/* Validated */
223982
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|અખૂટ ભંડારની શોધ !||૧૦૫}}
'''</noinclude>એ હંમેશને માટે તમામ ચીજોને સુવર્ણમય કરી મૂકે ! એટલે અખૂટ ભંડારમાં પારસમણિ નીકળવો જોઈએ !’
{{gap}}આ પ્રમાણે દરેકની કલ્પના જુદી જુદી રીતે આ અખૂટ ભંડારને જોઈ રહી હતી !
{{gap}}પણ દિવસો ઉપર દિવસો વીતતા ગયા અને છતાં એ અખૂટ ભંડાર વિષે કાંઈ વાત મળી નહિ, કે ભંડાર દેખાણો નહિ કે કોઇ આકાશવાણી પણ સંભળાણી નહિ !
{{gap}}પછી એક દિવસ એ આખું ગામ બહારગામના મેળા બજારે જવા માટે ઊપડ્યું.
{{gap}}ત્યાં મેળા બજારમાં ભાત ભાતની ચીજો વેચાવા આવતી. ત્યાં સમુદ્રપારનાં કાળાં મોતી આવતાં. અનુપમ હાથીદાંત આવતો. જંગલ આખું મઘમઘી ઊઠે એવું ચંદન આવતું. હીરા આવતા. અણમોલ રત્નો આવતાં. એક એક કોટી દ્રમ્મની રત્નમાણિક્યખચિત શૃંગાર સાડી આવતી. ત્યાં જે ફૂલ આવતાં તે દુનિયામાં ક્યાંય દેખવા પણ મળતાં નહિ ! અત્તર એવું આવતું કે એની સુગંધ હવા તજી શકતી નહિ ! ત્યાં નવી નવાઈનાં પંખી આવતાં. ત્યાં એવા મેનાં પોપટ આવતાં કે જે તમને જાણતાં હોય તેમ તમારી સાથે વાતો કરે! અને પોતે જે સ્વર્ગમાંથી આવ્યા છે તે સ્વર્ગનું એવું વર્ણન આપે કે માણસ બે ઘડી આ દુનિયા ભૂલી જાય !
{{gap}}આવું આ બજાર બાર વર્ષે એક વખત ભરાતું. માણસ જો એ ચૂકે તો થઈ રહ્યું. બીજા બાર વરસ રાહ જોયા કરે.
{{gap}}આથી આખું ગામ સંપ્યું ને ઊપડ્યું. સૌએ નક્કી કર્યું હતું કે માત્ર કોઈ એક વિશ્વાસુ માણસને આપણે આંહી બાકી રહેવા દેવો !
{{nop}}<noinclude></noinclude>
7ph0t7w2wh460bbfow07lz02yqojv2h
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૧૪
104
73558
223983
223939
2026-08-07T03:21:28Z
Snehrashmi
2103
/* Validated */
223983
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૧૦૬||તેજબિંદુ}}
'''</noinclude>{{gap}}કારણ વખત છે ને પાછળથી પેલી આકાશવાણી પ્રગટે તો કંચન વિષેની એ માણસ ભાળ તે રાખી લે !
{{gap}}પછી એમણે ખૂણેખાંચરે તપાસ માંડી કે બીજો કોઈ પાછળ રહી ગયો હોય નહિ. બીજો કોઈ ક્યાંય રહી ગયો નથી તેની બરાબર શોધ કરી. કારણ કે નહિતર એને દગો કરવાનું મન થાય !
{{gap}}બીજો કોઈ નથી રહી ગયો એ વાતની ખાત્રી કરીને, પછી એ બધા પેલું મેળા બજાર જોવા ગયા ! પણ જોવા ગયા તેવા જ એમાં તલ્લીન થઈ ગયા ! ત્યાં તો એવી એવી ચીજો હતી કે એક જૂઓ ને બીજી ભૂલો ! એ બધા તો ત્યાં જ ધામા નાખીને પડ્યા.
{{gap}}આવું બજાર તો બાર વરસે ભરાય, એટલે ચાલે પણ ઠીક ઠીક. આખું ગામ ત્યાં રંગદર્શી જીવનની છાયામાં અટવાઈ ગયું.
{{gap}}પણ હવે જે માણસ ગામમાં હતો તેણે વિચાર કર્યો કે જો આકાશવાણી સંભળાશે, અને આંહી તો કોઈ નથી, એટલે એ જો ધ્યાન નહિ રાખે—તો, ગામને ઘણું મોટું નુકસાન થશે.
{{gap}}એ આકાશવાણીની વાત તો ખોશે, પણ હજી એ વાત આવી નથી એમ ધારીને, આશામાં ને આશામાં સૌ રાહ જોયા કરશે ! ને છેવટે નિરાશા સાંપડતાં ગામ શ્રદ્ધા જ ખોઈ બેસશે, ને અમૂલ્ય ભંડાર ગુમાવશે !
{{gap}}એટલે એ તો રાતદિવસના ઉજાગરા ખેચવા માંડ્યો. ને વખત કાઢવા આમ તેમ ફરવા માંડ્યો.
{{gap}}એ એકલો ગામમાં ફરવા નીકળ્યો, પણ ક્યાંય કોઈ કહેતાં કોઈ મળે જ નહિ !
{{nop}}<noinclude></noinclude>
t1vqg1au0n03mde7ybxpgefzbwqrwia
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૧૫
104
73559
223984
223945
2026-08-07T03:37:59Z
Snehrashmi
2103
/* Validated */
223984
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|અખૂટ ભંડારની શોધ||૧૦૭}}
'''</noinclude>{{gap}}ઘેર ઘેર તાળાં !
{{gap}}એને ફરતાં ફરતાં એક નવી નવાઈની વાત મળી. તમામ ઘેર બરાબર સંભળાય, તેમ આકાશવાણીના ભણકારા જાણે હવે આવી રહ્યા હતા ! હવે જ્યારે ગામમાં કોઈ ન હતું ત્યારે !
{{gap}}એટલે એણે આકાશવાણી સાંભળવા કાન સરવા કર્યાં. તો એમાં એમ આવ્યું કે ‘હે જનો ! હું તમને ખરી વાત કહેવા કાલે આવવાનો છું! કાલે તમે તૈયાર રહેજો !’
{{gap}}બીજે દિવસે આ માણસ તૈયાર થઈને બેઠો. કોણ બોલવાનું હતું એ તો એ જાણતો ન હતો. ત્યાં આકાશવાણી આવી.
{{gap}}પેલો અમૂલ્ય ભંડાર ક્યાં છે તેની વાત સાંભળવા માટે આ ભાઈ તલપાપડ થઈ રહ્યા !
{{gap}}પણ વાત સાંભળતાં જ એના રામ રમી ગયા ! એમાં તો બીજી જ વાત નીકળી ! જે ભંડાર તારી પાસે છે તે ક્યાંય નથી. ને જે ક્યાંય નથી, તે તારી પાસે છે!’ એમાં તો આવી વાત આવી !
{{gap}}પેલા માણસે બે હાથ જોડીને કહ્યું : ‘પણ હે દેવાધિદેવ ! એક અખૂટ ભંડાર હોવાની આગાહી આ ગામમાં અનેક વર્ષોથી ચાલી આવે છે, તે અખૂટ ભંડાર છે ક્યાં ? એ ભંડારની વાત જાણવા માટે તો ગામ આખું મને અહીં મૂકતું ગયું છે !’
{{gap}}જવાબ મળ્યો :
{{gap}}‘પણ ગામ આખુંં બહાર નીકળી પડ્યું છે, એટલે એ જાણે છે કે, અખૂટ ભંડારમાં પણ પેલા મેળા બજાર કરતાં વધારે કિમતી કાંઈ નહિ હોય ! નહિતર તો એમાંનો એક પણ આંહીંથી ખસત જ નહિ!’
{{gap}}પેલો માણસ હવે રડવા જેવો થઈ ગયો. એને થયું કે<noinclude></noinclude>
b9c68d975wbxwygaev6pu56twlefm9l
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૧૬
104
73560
223958
223782
2026-08-06T16:06:28Z
Amvaishnav
156
/* Proofread */
223958
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૦૮||તેજબિંદુ}}
'''</noinclude>એ આવી વાત કરશે તે કોઈ માનશે નહિ. સૌ ધારશે કે એણે અખૂટ ભંડારની વાત સાંભળી લીધી છે, પણ ભાઈને એકલાને ભોગવવો છે એટલે કહેતો નથી. અને એમાંથી એને જીવતાં દાટી દેવાના પ્રસંગ ઊભો થશે !
{{gap}}એણે ગદ્ગદ્ કંઠે બે હાથ જોડીને વિનતી કરી : 'હે દેવાધિદેવ ! તમે કોણ છો એ તે મને કહો. મારે શું કહેવુંં ? અખૂટ ભંડારની વાત કહેવા કોણ આવ્યું હતું એમ સૌ પૂછશે, તો નામ શું આપવું? ’
{{gap}}શાંત, સ્વસ્થ, પણ જાણે હવામાં અદૃશ્ય ચાલી રહેલા કોઈ ગુલાબી ધ્વનિ જેવો મધુર સ્વર આવ્યો : ‘હે માનવ ! હું તો તારા જ અંતરનો શાંતતમ અવાજ છું. હું બીજો કોઈ નથી. હું દરેકના અંતરમાં બેઠો છું તે દરેકને આ અખૂટ ભંડારની માહિતી આપવાની રાહ જોયા કરું છું ! '
{{gap}}‘અરે ! પણ ભલા ભગવાન ! ત્યારે મને કાં એનાથી વંચિત રાખો ? ’
{{gap}}‘જે તને કહેવાનું છે તે જ સૌને કહેવાનુ છે હે માનવ ! અને તે આટલું જ છેઃ ‘જે તારી પાસે છે તે ક્ચાંય નથી. ને જે તારી પાસે નથી, તે પણ ક્ચાંય નથી. અખૂટ ભંડારનો વારસો આ છે !'
{{gap}}પેલો માણસ તો આ સાંભળીને ઘણો જ નિરાશ થઈ ગયો. એણે તો એમ આશા રાખી હતી કે સોનાના મોટા મોટા ચરુ ક્યાંક દાટ્યા છે, એ વાત આકાશવાણી કરશે ! પણ આકાશવાણીએ તો શુષ્ક જ્ઞાનવાત કહીને, એની આશા નિરાશામાં ફેરવી નાખી ! આ અખૂટ ભંડારની વાતનો એને શું ઉપયોગ હતો ?
{{gap}}જ્યારે ગામ પાછું આવ્યું ત્યારે સૌએ ભેગા થઈ ને એને<noinclude></noinclude>
dnqm47yun1pprldq5mo6owaq5enjqnc
223985
223958
2026-08-07T03:40:23Z
Snehrashmi
2103
/* Validated */
223985
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૧૦૮||તેજબિંદુ}}
'''</noinclude>એ આવી વાત કરશે તે કોઈ માનશે નહિ. સૌ ધારશે કે એણે અખૂટ ભંડારની વાત સાંભળી લીધી છે, પણ ભાઈને એકલાને ભોગવવો છે એટલે કહેતો નથી. અને એમાંથી એને જીવતાં દાટી દેવાનો પ્રસંગ ઊભો થશે !
{{gap}}એણે ગદ્ગદ્ કંઠે બે હાથ જોડીને વિનતી કરી : ‘હે દેવાધિદેવ ! તમે કોણ છો એ તે મને કહો. મારે શું કહેવુંં ? અખૂટ ભંડારની વાત કહેવા કોણ આવ્યું હતું એમ સૌ પૂછશે, તો નામ શું આપવું?’
{{gap}}શાંત, સ્વસ્થ, પણ જાણે હવામાં અદૃશ્ય ચાલી રહેલા કોઈ ગુલાબી ધ્વનિ જેવો મધુર સ્વર આવ્યો : ‘હે માનવ ! હું તો તારા જ અંતરનો શાંતતમ અવાજ છું. હું બીજો કોઈ નથી. હું દરેકના અંતરમાં બેઠો છું તે દરેકને આ અખૂટ ભંડારની માહિતી આપવાની રાહ જોયા કરું છું !’
{{gap}}‘અરે ! પણ ભલા ભગવાન ! ત્યારે મને કાં એનાથી વંચિત રાખો ?’
{{gap}}‘જે તને કહેવાનું છે તે જ સૌને કહેવાનું છે હે માનવ ! અને તે આટલું જ છે: ‘જે તારી પાસે છે તે ક્યાંય નથી. ને જે તારી પાસે નથી, તે પણ ક્યાંય નથી. અખૂટ ભંડારનો વારસો આ છે !’
{{gap}}પેલો માણસ તો આ સાંભળીને ઘણો જ નિરાશ થઈ ગયો. એણે તો એમ આશા રાખી હતી કે સોનાના મોટા મોટા ચરુ ક્યાંક દાટ્યા છે, એ વાત આકાશવાણી કરશે ! પણ આકાશવાણીએ તો શુષ્ક જ્ઞાનવાત કહીને, એની આશા નિરાશામાં ફેરવી નાખી ! આ અખૂટ ભંડારની વાતનો એને શું ઉપયોગ હતો ?
{{gap}}જ્યારે ગામ પાછું આવ્યું ત્યારે સૌએ ભેગા થઈ ને એને<noinclude></noinclude>
qld7faqcl8r2s7l2w8h2wbhkufgoppa
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૧૭
104
73561
223962
223783
2026-08-06T16:15:07Z
Amvaishnav
156
/* Proofread */
223962
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|અખૂટ ભંડારની શોધ||૧૦૯}}
'''</noinclude>પૂછ્યું કે તને આકાશવાણી સંભળાણી હતી?
{{gap}}તેણે કહ્યું : 'હા. સંભળાણી હતી !' એ સાંભળતાં સૌ નાચવા માંડ્યા, ને ઘેલા જેવા થઈ ગયા. તેમને-લાગ્યું કે હવે સોનાના ચરુ ઉપર ચરુ હાથ લાગશે !
{{gap}}પણ જયારે પેલા માણસે કહ્યું કે આકાશવાણીએ એમ કહ્યુ કે અખૂટ ભંડાર તો આપણા હૃદયમાં જ રહે છે, ને ત્યાં નથી, એવા કોઈ ભંડાર બહાર પણ નથી, ત્યારે એની એ વાત સાંભળીને સૌ ગુસ્સે ગુસ્સે થઈ ગયા !
{{gap}}સૌને લાગ્યું કે આને એકલાને ભંડાર પડાવી લેવો છે !
{{gap}}પણ આપણે એને એકલાને કેમ ખાઈ જવા દઇશું ?
{{gap}}પેલા માણસની વિપત્તિ વધી પડી.
{{gap}}એના ઉપર તો રાતદીનો પહેરી રહેવા મંડ્ચો. ક્યાંક એ ભાગી જાય નહિ એની સંભાળ લેવા માંડ્યા. એને મનાવવા માટે પણ અનેક જુક્તિએ થવા માંડી. એ માંદો પડે તો દસ દસ વૈદ હાજર થઈને એને દવાના ‘ડોઝ’ ઉપર ‘ ડોઝ ’ દેવા મંડ્યા. ક્ચાંક મરી જાય ને પેલી વાત પણ તેની સાથે મરી જાય તો !
{{gap}}એટલે આને તો છતે પ્રાણે નિષ્પ્રાણ જેવું જીવન ગાળવાનું આવ્યું. એને કાઈ ક્યાંય ફરકવા જ દે નહિ ને !
{{gap}}એ આપઘાત કરી ન બેસે. માટે રાતે પણ જાગતી ચોકી રાખવા મડ્યા.
પણ એમાંથી એને એક વાત સૂજી. એને લાગી આવ્યું કે માણસ માણસને એટલો ચાહતો નથી, જેટલે એ વસ્તુઓને ચાહે છે ! એના પોતાના જીવતા જીવન કરતાં આ લોકોને સોનું જ વધારે કિમતી હતું !<noinclude></noinclude>
2h5ed856pt1eats5i6upptdw8takfjx
223986
223962
2026-08-07T03:47:49Z
Snehrashmi
2103
/* Validated */
223986
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|અખૂટ ભંડારની શોધ||૧૦૯}}
'''</noinclude>પૂછ્યું કે તને આકાશવાણી સંભળાણી હતી?
{{gap}}તેણે કહ્યું : ‘હા. સંભળાણી હતી !’ એ સાંભળતાં સૌ નાચવા માંડ્યા, ને ઘેલા જેવા થઈ ગયા. તેમને-લાગ્યું કે હવે સોનાના ચરુ ઉપર ચરુ હાથ લાગશે !
{{gap}}પણ જયારે પેલા માણસે કહ્યું કે આકાશવાણીએ એમ કહ્યું કે અખૂટ ભંડાર તો આપણા હૃદયમાં જ રહે છે, ને ત્યાં નથી, એવા કોઈ ભંડાર બહાર પણ નથી, ત્યારે એની એ વાત સાંભળીને સૌ ગુસ્સે ગુસ્સે થઈ ગયા !
{{gap}}સૌને લાગ્યું કે આને એકલાને ભંડાર પડાવી લેવો છે !
{{gap}}પણ આપણે એને એકલાને કેમ ખાઈ જવા દઇશું ?
{{gap}}પેલા માણસની વિપત્તિ વધી પડી.
{{gap}}એના ઉપર તો રાતદીનો પહેરી રહેવા મંડ્ચો. ક્યાંક એ ભાગી જાય નહિ એની સંભાળ લેવા માંડ્યા. એને મનાવવા માટે પણ અનેક જુક્તિઓ થવા માંડી. એ માંદો પડે તો દસ દસ વૈદ હાજર થઈને એને દવાના ‘ડોઝ’ ઉપર ‘ડોઝ’ દેવા મંડ્યા. ક્ચાંક મરી જાય ને પેલી વાત પણ તેની સાથે મરી જાય તો !
{{gap}}એટલે આને તો છતે પ્રાણે નિષ્પ્રાણ જેવું જીવન ગાળવાનું આવ્યું. એને કોઈ ક્યાંય ફરકવા જ દે નહિ ને !
{{gap}}એ આપઘાત કરી ન બેસે. માટે રાતે પણ જાગતી ચોકી રાખવા મંડ્યા.
{{gap}}પણ એમાંથી એને એક વાત સૂજી. એને લાગી આવ્યું કે માણસ માણસને એટલો ચાહતો નથી, જેટલે એ વસ્તુઓને ચાહે છે ! એના પોતાના જીવતા જીવન કરતાં આ લોકોને સોનું જ વધારે કિમતી હતું !
{{nop}}<noinclude></noinclude>
840q4gqq7emcc6fkeqovl9z3447ozsz
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૧૮
104
73562
223967
223784
2026-08-06T16:23:40Z
Amvaishnav
156
/* Proofread */
223967
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૧૦||તેજબિંદુ}}
'''</noinclude>{{gap}}એટલે હવે આકાશવાણીના સત્યની એને કાંઇક ઝાંખી થઈ !
{{gap}}એને લાગ્યું કે માણસો ખરેખર નકામા પદાર્થ ના મોહમાં સાચા પદાર્થને ખોઈ બેઠા છે !
{{gap}}એવી એના મનની અવસ્થા થઈ, ત્યારે એ મનમાંથી જ એક દિવસ વાણી આવી : 'હે માનવ ! જ્યાં બધે જ અસત્ય છે, ત્યાં તને મળેલું આટલું સત્ય, એ જ સાચો અખૂટ ભંડાર છે ! તું આટલા ભાથા વડે પણ તારો પ્રવાસ આગળ કરી શકશે ! આટલા અંશને સંપૂર્ણ જ્ઞાન માનશે તો તું ડૂબશે. જ્ઞાનનો એક અંશ બીજા અંશને લાવે છે, એમ માનીને હજી વધારે ઊંડો જા ! અખૂટ ભંડાર ત્યાં છે !'
{{gap}}ધીમે ધીમે ગામલોકોને પણ પ્રતીતિ થઈ કે આ માણસે મનમાં કાંઈ સંતાદ્ નથી. પછી એને છોડી મૂક્યો. પણ આટલી આ વિપત્તિ વેદનાએ એને જે જ્ઞાન આપ્યું હતું, તે એનુ પોતાનુ થઈ ગયું ! કારણ કે એ જીવન અગ્નિની એરણમાં ઘડાયું હતું.
{{gap}}ત્યારે વળી એને વધારે વિશ્વાસ બેઠો કે આકાશવાણીની વાત સાચી છે.
માણસની પાસે છે તે ક્યાંય નથી, ને એની પાસે નથી, તે પણ ક્યાંય નથી ! અખૂટ ભંડાર કાં માણસ પાસે છે, અથવા તો ક્યાંય નથી !
{{સ-મ| |🙒 | }}<noinclude></noinclude>
ru4nqxwaxk9li2qt45mq2u6wxcvdbfg
223987
223967
2026-08-07T03:50:10Z
Snehrashmi
2103
/* Validated */
223987
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૧૧૦||તેજબિંદુ}}
'''</noinclude>{{gap}}એટલે હવે આકાશવાણીના સત્યની એને કાંઇક ઝાંખી થઈ !
{{gap}}એને લાગ્યું કે માણસો ખરેખર નકામા પદાર્થના મોહમાં સાચા પદાર્થને ખોઈ બેઠા છે !
{{gap}}એવી એના મનની અવસ્થા થઈ, ત્યારે એ મનમાંથી જ એક દિવસ વાણી આવી : ‘હે માનવ ! જ્યાં બધે જ અસત્ય છે, ત્યાં તને મળેલું આટલું સત્ય, એ જ સાચો અખૂટ ભંડાર છે ! તું આટલા ભાથા વડે પણ તારો પ્રવાસ આગળ કરી શકશે ! આટલા અંશને સંપૂર્ણ જ્ઞાન માનશે તો તું ડૂબશે. જ્ઞાનનો એક અંશ બીજા અંશને લાવે છે, એમ માનીને હજી વધારે ઊંડો જા ! અખૂટ ભંડાર ત્યાં છે !’
{{gap}}ધીમે ધીમે ગામલોકોને પણ પ્રતીતિ થઈ કે આ માણસે મનમાં કાંઈ સંતાડ્યું નથી. પછી એને છોડી મૂક્યો. પણ આટલી આ વિપત્તિ વેદનાએ એને જે જ્ઞાન આપ્યું હતું, તે એનું પોતાનું થઈ ગયું ! કારણ કે એ જીવન અગ્નિની એરણમાં ઘડાયું હતું.
{{gap}}ત્યારે વળી એને વધારે વિશ્વાસ બેઠો કે આકાશવાણીની વાત સાચી છે.
માણસની પાસે છે તે ક્યાંય નથી, ને એની પાસે નથી, તે પણ ક્યાંય નથી ! અખૂટ ભંડાર કાં માણસ પાસે છે, અથવા તો ક્યાંય નથી !
{{સ-મ| |🙒 | }}<noinclude></noinclude>
c18gch168xavnomf0bm7hribl0pxk22
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૧૯
104
73564
223973
223811
2026-08-06T16:39:50Z
Amvaishnav
156
/* Proofread */
223973
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''[૨૫]
સત્યનું સ્થાન !''' | }}

{{gap}}'''એ'''ક વખત દેવસભામાં મોટી ચર્ચા ઊપડી. 'સત્યનું સ્થાન ક્યાં છે? ’ સત્યની વાત આવી, એટલે સૌ ગાજી ગાજીને બોલવા મંડ્ચા કે સત્યનું સ્થાન બધે ! સત્યનુ સ્થાન ક્યાં નથી એમ કહો ને!' વચનમાં કોઈ દરિદ્રતા શું કરવા રાખે ?
{{gap}}કોઇ દેવ કહે કે: 'સત્ય વડે જ સંસાર નભે છે.'
{{gap}}બીજો બોલ્યો : ‘સત્ય વડે તો ત્રિભુવન ટકેલ છે. '
{{gap}}ત્રીજાએ ત્રીજી વાત કરી.
{{gap}}એમ બધા બોલવા મંડયા, પણ વીણાપાણિ નારદજી ત્યાં હતા, એ કાંઈ બોલે નિહ. બેઠા બેઠા બધું સાંભળે !
{{gap}}એટલે ઇન્દ્રદેવતાએ એમને કહ્યું 'નારદજી ! તમે સંસારમાં પણ ફરો છો. ત્રિભુવનમાં પણ વિચરોછો. બોલો સત્યનું સ્થાન ક્યાં છે?'
{{gap}}નારદજી હાથ જોડીને બોલ્યા કે મહારાજ ! કેટલીક વાત ન બોલવામાં જ સાર છે !
{{gap}}પણ્ નારદજીએ વાતમાં આટલું મોણ નાખ્યું એટલે તો<noinclude></noinclude>
py85788y1kwp2m8gq4se4j2mjfpe04g
223988
223973
2026-08-07T03:52:13Z
Snehrashmi
2103
/* Validated */
223988
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>

{{સ-મ| |'''[૨૫]
સત્યનું સ્થાન !''' | }}

{{gap}}'''એ''''''ક''' વખત દેવસભામાં મોટી ચર્ચા ઊપડી. ‘સત્યનું સ્થાન ક્યાં છે?’ સત્યની વાત આવી, એટલે સૌ ગાજી ગાજીને બોલવા મંડ્યા કે સત્યનું સ્થાન બધે ! સત્યનું સ્થાન ક્યાં નથી એમ કહો ને!’ વચનમાં કોઈ દરિદ્રતા શું કરવા રાખે?
{{gap}}કોઇ દેવ કહે કે: ‘સત્ય વડે જ સંસાર નભે છે.’
{{gap}}બીજો બોલ્યો : ‘સત્ય વડે તો ત્રિભુવન ટકેલ છે.’
{{gap}}ત્રીજાએ ત્રીજી વાત કરી.
{{gap}}એમ બધા બોલવા મંડ્યા, પણ વીણાપાણિ નારદજી ત્યાં હતા, એ કાંઈ બોલે નહિ. બેઠા બેઠા બધું સાંભળે !
{{gap}}એટલે ઇન્દ્રદેવતાએ એમને કહ્યું ‘નારદજી ! તમે સંસારમાં પણ ફરો છો. ત્રિભુવનમાં પણ વિચરો છો. બોલો સત્યનું સ્થાન ક્યાં છે?’
{{gap}}નારદજી હાથ જોડીને બોલ્યા કે મહારાજ ! કેટલીક વાત ન બોલવામાં જ સાર છે!
{{gap}}પણ નારદજીએ વાતમાં આટલું મોણ નાખ્યું એટલે તો<noinclude></noinclude>
sy1xorh95ytaol3alckdrzisqo657ln
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૨૦
104
73565
223975
223812
2026-08-06T16:51:22Z
Amvaishnav
156
/* Proofread */
223975
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૧૨||તેજબિંદુ}}
'''</noinclude>સૌએ કહ્યું કે 'ના ના, તમે જાણતા હો તે કહો ! સત્યનું સ્થાન ક્યાં છે?
{{gap}}નારદજીએ હાથ જોડીને કહ્યું : 'દેવાધિદેવ ! સત્ય ખરી રીતે ક્યાં રહે છે, તે જોવું હોય તો મારી સાથે ચાલો !'
{{gap}}એ ઉપરથી દેવાધિદેવ ને નારદજી બન્નેત્તે જણા પૃથ્વીમાં ફરવા આવ્યા.
{{gap}}જ્યાં કાઈ ભપકો જુએ, મહાલય દેખે, મોટી મોટી ઈમારત જુએ, ત્યાં બન્ને જણા હોંશે હાંશે જાય: એમને એમ કે ‘સત્યમેવ જયતે’ એ સૂત્ર પ્રમાણે આ સુખસંપત્તિ સત્યમાંથી જ જન્મી હશે ! પણ જેવા જાય તેવા પાછા આવે. બધે જ દેખાવ જુદો, કામ જુદું, અંદરની વાત જુદી. ક્યાંય દેખાવનો ને અંદરની વાતનો મેળ જ મળે નહિ !
{{gap}}મોટા મોટા ધાર્મિક સ્થળોમાં ગયા. મહાન પંડિતોને ત્યાં ગયા. કોટીપતિ નગરશેઠને ત્યાં ગયા. મોટામોટા લોકસેવકોને ત્યાં ગયા ! બધે જ એક વાત. હાથીના દાંત !
{{gap}}છેવટે તો ઈન્દ્રરાજા થાક્યા. તેમણે નારદજીને કહ્યું: ‘ નારદજી ! આમાં તો કયાંય સત્યનુ સ્થાન નથી ! સત્યનું સ્થાન ક્ છે એ બતાવોને !'
{{gap}}નારદજી હસી પડ્યા. ‘ મહારાજ ! મેં તો તમને પહેલેથી કહ્યું હતું કે તમે પોતે જોશો એટલે ખાત્રી થશે !’
{{gap}}'પણ ત્યારે આટલી બધી વાણી, આટલાં બધાં પ્રવચનો, આટલી બધી રાજવ્યવસ્થા, આટલી બધી સભાઓ, લેખો, લખાણો, ચિત્રો, શબ્દો, કથાઓ, બધું જ ફોક એમ ?'
{{gap}}'બધુ ફોક નહિ મહારાજ ! પણ સત્યને એક જ જગ્યાએ વસવું ફાવે તેમ છે. અને એનું કારણ છે મહારાજ !'
:<noinclude></noinclude>
1wn19c11gkm9uhwcf7wj5i77gthuelf
223989
223975
2026-08-07T03:54:56Z
Snehrashmi
2103
/* Validated */
223989
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૧૧૨||તેજબિંદુ}}
'''</noinclude>સૌએ કહ્યું કે ‘ના ના, તમે જાણતા હો તે કહો ! સત્યનું સ્થાન ક્યાં છે?’
{{gap}}નારદજીએ હાથ જોડીને કહ્યું : ‘દેવાધિદેવ ! સત્ય ખરી રીતે ક્યાં રહે છે, તે જોવું હોય તો મારી સાથે ચાલો !’
{{gap}}એ ઉપરથી દેવાધિદેવ ને નારદજી બન્ને જણા પૃથ્વીમાં ફરવા આવ્યા.
{{gap}}જ્યાં કોઈ ભપકો જુએ, મહાલય દેખે, મોટી મોટી ઈમારત જુએ, ત્યાં બન્ને જણા હોંશે હોંશે જાય: એમને એમ કે ‘સત્યમેવ જયતે’ એ સૂત્ર પ્રમાણે આ સુખસંપત્તિ સત્યમાંથી જ જન્મી હશે ! પણ જેવા જાય તેવા પાછા આવે. બધે જ દેખાવ જુદો, કામ જુદું, અંદરની વાત જુદી. ક્યાંય દેખાવનો ને અંદરની વાતનો મેળ જ મળે નહિ !
{{gap}}મોટા મોટા ધાર્મિક સ્થળોમાં ગયા. મહાન પંડિતોને ત્યાં ગયા. કોટીપતિ નગરશેઠને ત્યાં ગયા. મોટામોટા લોકસેવકોને ત્યાં ગયા ! બધે જ એક વાત. હાથીના દાંત!
{{gap}}છેવટે તો ઈન્દ્રરાજા થાક્યા. તેમણે નારદજીને કહ્યું: ‘નારદજી ! આમાં તો ક્યાંય સત્યનું સ્થાન નથી ! સત્યનું સ્થાન ક્યાં છે એ બતાવોને !’
{{gap}}નારદજી હસી પડ્યા. ‘મહારાજ ! મેં તો તમને પહેલેથી કહ્યું હતું કે તમે પોતે જોશો એટલે ખાત્રી થશે !’
{{gap}}‘પણ ત્યારે આટલી બધી વાણી, આટલાં બધાં પ્રવચનો, આટલી બધી રાજવ્યવસ્થા, આટલી બધી સભાઓ, લેખો, લખાણો, ચિત્રો, શબ્દો, કથાઓ, બધું જ ફોક એમ ?’
{{gap}}‘બધું ફોક નહિ મહારાજ ! પણ સત્યને એક જ જગ્યાએ વસવું ફાવે તેમ છે. અને એનું કારણ છે મહારાજ !’
{{nop}}<noinclude></noinclude>
gu8xumu18fjgvtcz26n8jq4m1x47uhz
પૃષ્ઠ:Geeta Dhwani.pdf/૬
104
73619
223959
2026-08-06T16:07:32Z
Meghdhanu
3380
/* Proofread */
223959
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" /></noinclude>ઋણી છું જ. વર્ષો સુધી એમના ભાષાંતરનો ઉપયોગ કર્યા
પછી જ મને આ અનુવાદની બુદ્ધિ પેદા થઈ.
{{gap}}અનુવાદમાં મેં જે નિયમો જાળવવા પ્રયત્ન કર્યો છે,
તે ટૂંકમાં કહી જાઉં છું.
{{gap}}૧ અનુવાદ મૂળની જગ્યાએ ચાલે એવો થાય.
ઇરાદાપૂર્વક વપરાયેલો કોઈ શબ્દ છૂટી ન જાય અથવા
એના ભાવસૂચનમાં ઓછુંવત્તું ન થાય. (સંબોધનોને મેં
ઇરાદાપૂર્વક વાપરેલાં માન્યાં નથી અને તેથી મોટે ભાગે
છોડી દીધાં છે.)
{{gap}}૨. અર્થભેદને અવકાશ હોય અને જુદા જુદા
ભાષ્યકારોએ જુદાજુદા અર્થ ઘટાવ્યા હોય ત્યાં બંને અર્થો
નીકળી શકે તેવી રચના કરવી. (એમાં મારી પસંદગી મેં
પાછળ ટિપ્પણીઓમાં બતાવી છે.)
{{gap}}૩. કવિતામાં જોડણીની તથા હ્રસ્વ–દીર્ધની છૂટ લેવાની
તેમજ માત્ર કવિતા માટે જ મરડેલા શબ્દો વાપરવાની
રૂઢિનો ઉપયોગ મેં બનતા સુધી ટાળ્યો છે. એમાં નીચેના
અપવાદો છે :
{{gap}}(૧) તદ્ભવ શબ્દોમાં આવતા ઇ, ઉં કે ઈં, ઊનો
જરૂર પ્રમાણે હ્રસ્વ–દીર્ઘ ઉચ્ચાર કર્યો છે. એને માટે<noinclude></noinclude>
orkjeoj09p52w32kjtjot5570ae0nl4
223960
223959
2026-08-06T16:07:55Z
Meghdhanu
3380
223960
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" /></noinclude>ઋણી છું જ. વર્ષો સુધી એમના ભાષાંતરનો ઉપયોગ કર્યા
પછી જ મને આ અનુવાદની બુદ્ધિ પેદા થઈ.
{{gap}}અનુવાદમાં મેં જે નિયમો જાળવવા પ્રયત્ન કર્યો છે,
તે ટૂંકમાં કહી જાઉં છું.
{{gap}}૧. અનુવાદ મૂળની જગ્યાએ ચાલે એવો થાય.
ઇરાદાપૂર્વક વપરાયેલો કોઈ શબ્દ છૂટી ન જાય અથવા
એના ભાવસૂચનમાં ઓછુંવત્તું ન થાય. (સંબોધનોને મેં
ઇરાદાપૂર્વક વાપરેલાં માન્યાં નથી અને તેથી મોટે ભાગે
છોડી દીધાં છે.)
{{gap}}૨. અર્થભેદને અવકાશ હોય અને જુદા જુદા
ભાષ્યકારોએ જુદાજુદા અર્થ ઘટાવ્યા હોય ત્યાં બંને અર્થો
નીકળી શકે તેવી રચના કરવી. (એમાં મારી પસંદગી મેં
પાછળ ટિપ્પણીઓમાં બતાવી છે.)
{{gap}}૩. કવિતામાં જોડણીની તથા હ્રસ્વ–દીર્ધની છૂટ લેવાની
તેમજ માત્ર કવિતા માટે જ મરડેલા શબ્દો વાપરવાની
રૂઢિનો ઉપયોગ મેં બનતા સુધી ટાળ્યો છે. એમાં નીચેના
અપવાદો છે :
{{gap}}(૧) તદ્ભવ શબ્દોમાં આવતા ઇ, ઉં કે ઈં, ઊનો
જરૂર પ્રમાણે હ્રસ્વ–દીર્ઘ ઉચ્ચાર કર્યો છે. એને માટે<noinclude></noinclude>
g7uy7l3wlfo0414udl7uqtvvqgk8wun
223961
223960
2026-08-06T16:08:18Z
Meghdhanu
3380
223961
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{center|६}}</noinclude>ઋણી છું જ. વર્ષો સુધી એમના ભાષાંતરનો ઉપયોગ કર્યા
પછી જ મને આ અનુવાદની બુદ્ધિ પેદા થઈ.
{{gap}}અનુવાદમાં મેં જે નિયમો જાળવવા પ્રયત્ન કર્યો છે,
તે ટૂંકમાં કહી જાઉં છું.
{{gap}}૧. અનુવાદ મૂળની જગ્યાએ ચાલે એવો થાય.
ઇરાદાપૂર્વક વપરાયેલો કોઈ શબ્દ છૂટી ન જાય અથવા
એના ભાવસૂચનમાં ઓછુંવત્તું ન થાય. (સંબોધનોને મેં
ઇરાદાપૂર્વક વાપરેલાં માન્યાં નથી અને તેથી મોટે ભાગે
છોડી દીધાં છે.)
{{gap}}૨. અર્થભેદને અવકાશ હોય અને જુદા જુદા
ભાષ્યકારોએ જુદાજુદા અર્થ ઘટાવ્યા હોય ત્યાં બંને અર્થો
નીકળી શકે તેવી રચના કરવી. (એમાં મારી પસંદગી મેં
પાછળ ટિપ્પણીઓમાં બતાવી છે.)
{{gap}}૩. કવિતામાં જોડણીની તથા હ્રસ્વ–દીર્ધની છૂટ લેવાની
તેમજ માત્ર કવિતા માટે જ મરડેલા શબ્દો વાપરવાની
રૂઢિનો ઉપયોગ મેં બનતા સુધી ટાળ્યો છે. એમાં નીચેના
અપવાદો છે :
{{gap}}(૧) તદ્ભવ શબ્દોમાં આવતા ઇ, ઉં કે ઈં, ઊનો
જરૂર પ્રમાણે હ્રસ્વ–દીર્ઘ ઉચ્ચાર કર્યો છે. એને માટે<noinclude></noinclude>
sox0anxn9oknlrj91jf9ienvsjb2rmv
પૃષ્ઠ:Geeta Dhwani.pdf/૭
104
73620
223963
2026-08-06T16:15:59Z
Meghdhanu
3380
/* Proofread */
223963
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{center|}}</noinclude>લઘુ–ગુરુદર્શક ચિહ્નો પણ હંમેશાં વાપર્યાં નથી. (૨)
હકાર શ્રુતિવાળા શબ્દોમાં ક્યારેક હને જોડ્યો છે: જેમ
કે, રહે–ર્હે, કહે–ક્હે; પહોંચ્યો–પોં'ચ્યો;
પહેલાં–પ્હેલાં ઇ. (૩) એકબે તત્સમ શબ્દોમાં હ્રસ્વનો
દીર્ઘ કરવો પડ્યો છે. કોઈક ઠેકાણે લૈ, થૈ, ક્હે, ૨હે, એવી
જોડણી રાખવી પડી છે તથા મને (= મનમાં) અને મને
(= મુજને)નો ગોટાળો ન થાય એ માટે બીજા અર્થમાં
હોય ત્યાં ‘મ’ને’ જોડણી કરી છે.(') આ ચિહ્ન
હકારશ્રુતિ અથવા હકાર–લોપ દર્શાવવા બીજે પણ એકબે
જગ્યાએ વાપર્યું છે.
{{gap}}૪. માત્ર પાદપૂર્તિ માટે – જ, ય, તો, જેવા શબ્દો
ન વાપરવા. આમાં હું તદ્દન સફળ થયો નથી.
{{gap}}પ. અન્વય બરાબર સધાવો જોઈએ.
{{gap}}૬. સહેલા શબ્દથી રચના કરી શકાય તો પાંડિત્યના
તેમજ સ્થાનિક (અમુક જિલ્લામાં જ વપરાતા) શબ્દો
ટાળવા.
{{gap}}મેં પોતા પર નાખેલી આ મર્યાદાઓને લીધે કેટલાકને
આ અનુવાદ કર્ણમધુર નથી લાગતો એ હું જાણું છું.
{{gap}}પણ, ‘‘સર્વ કર્મે રહે દોષ, ધુમાડો જેમ અગ્નિએ, ’’<noinclude>{{block center/e}}</noinclude>
h76t3qseu7cnpq3tki5ntjq94saiud9
223964
223963
2026-08-06T16:16:21Z
Meghdhanu
3380
/* Proofread */
223964
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{center|७}}</noinclude>લઘુ–ગુરુદર્શક ચિહ્નો પણ હંમેશાં વાપર્યાં નથી. (૨)
હકાર શ્રુતિવાળા શબ્દોમાં ક્યારેક હને જોડ્યો છે: જેમ
કે, રહે–ર્હે, કહે–ક્હે; પહોંચ્યો–પોં'ચ્યો;
પહેલાં–પ્હેલાં ઇ. (૩) એકબે તત્સમ શબ્દોમાં હ્રસ્વનો
દીર્ઘ કરવો પડ્યો છે. કોઈક ઠેકાણે લૈ, થૈ, ક્હે, ૨હે, એવી
જોડણી રાખવી પડી છે તથા મને (= મનમાં) અને મને
(= મુજને)નો ગોટાળો ન થાય એ માટે બીજા અર્થમાં
હોય ત્યાં ‘મ’ને’ જોડણી કરી છે.(') આ ચિહ્ન
હકારશ્રુતિ અથવા હકાર–લોપ દર્શાવવા બીજે પણ એકબે
જગ્યાએ વાપર્યું છે.
{{gap}}૪. માત્ર પાદપૂર્તિ માટે – જ, ય, તો, જેવા શબ્દો
ન વાપરવા. આમાં હું તદ્દન સફળ થયો નથી.
{{gap}}પ. અન્વય બરાબર સધાવો જોઈએ.
{{gap}}૬. સહેલા શબ્દથી રચના કરી શકાય તો પાંડિત્યના
તેમજ સ્થાનિક (અમુક જિલ્લામાં જ વપરાતા) શબ્દો
ટાળવા.
{{gap}}મેં પોતા પર નાખેલી આ મર્યાદાઓને લીધે કેટલાકને
આ અનુવાદ કર્ણમધુર નથી લાગતો એ હું જાણું છું.
{{gap}}પણ, ‘‘સર્વ કર્મે રહે દોષ, ધુમાડો જેમ અગ્નિએ, ’’<noinclude>{{block center/e}}</noinclude>
d32ncm1m14yp9sxrygddvzxav6jriox
પૃષ્ઠ:Geeta Dhwani.pdf/૮
104
73621
223965
2026-08-06T16:17:15Z
Meghdhanu
3380
/* ભૂલશુદ્ધિ બાકી */ 8થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
223965
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" />{{center|८}}</noinclude>8<noinclude>{{block center/e}}</noinclude>
c5f8y1g331sn6rbeit8vwhf9sdr5kun
223968
223965
2026-08-06T16:24:01Z
Meghdhanu
3380
/* Proofread */
223968
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{center|८}}</noinclude>તેથી મેં મારી મર્યાદા “નીમેલું” કર્મ કરવામાં માની છે.
{{gap}}પાછલી આવૃત્તિમાં નીચે જ કેટલીક ટીપો મૂકી હતી.
તેને બદલે એ હવે ત્રણ ભાગમાં પાછળ મૂકી છે, તેનો જરૂર
મુજબ ઉપયોગ કરવા વાચકને વિનંતી છે.
{{gap}}જે શ્લોકો પર ખાસ ટિપ્પણી આપેલી છે, તે શ્લોકોના
આંકડા આગળ આવું (૦) ચિહ્ન મૂક્યું છે.
{{gap}}કેટલાક મિત્રોની એવી સૂચના છે કે અનુવાદ સાથે
સંસ્કૃત પાઠ પણ છાપવો. આ બાબતમાં મારી દૃષ્ટિ એવી
છે કે જેમને સંસ્કૃત સમજાય છે, તેમને સંસ્કૃતમાં ઘણા
પ્રકારની આવૃત્તિઓ સસ્તામાં મળી શકે એમ છે, એને
આ સાથે રાખી શકે. જેમને સમજાતું નથી, તેમને માટે
સંસ્કૃત પાઠ નકામો છે અથવા એવો વહેમ પોષનારો થાય
છે કે અશુદ્ધ રીતે પણ સંસ્કૃત પાઠ કરવાનો કાંઈક વિશેષ
મહિમા છે. સંસ્કૃત પાઠ આપી પુસ્તક બેવડું મોટું અને
મોંઘું કરવું અને સાથે અયોગ્ય વહેમ પોષવો એ મને ઇષ્ટ
લાગતું નથી, તેથી લોકોપયોગી સસ્તી આવૃત્તિ તો કેવળ
ગુજરાતીમાં જ હોય એમ મેં નવજીવન કાર્યાલયને આગ્રહ
કર્યો, પણ અભ્યાસાર્થે સંસ્કૃત શ્લોક સાથે કોઈને વધારે
કિંમતની અને સજાવટની આવૃત્તિ છાપવા ઇચ્છા જ હોય,
તો એ નવજીવન કાર્યાલય સાથે વિચાર કરી લે.
{{nop}}<noinclude>{{block center/e}}</noinclude>
ei4298ooagh359notppjx9g7mivjnw0
પૃષ્ઠ:Geeta Dhwani.pdf/૯
104
73622
223966
2026-08-06T16:17:37Z
Meghdhanu
3380
/* ભૂલશુદ્ધિ બાકી */ 9થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
223966
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" />{{center|९}}</noinclude>9<noinclude>{{block center/e}}</noinclude>
9xzep41ac74dj9xk4s6xpgcgdz09jqz
223969
223966
2026-08-06T16:27:23Z
Meghdhanu
3380
/* Proofread */
223969
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{center|९}}</noinclude>{{gap}}આમા શરૂઆતના ધ્યાનના શ્લોકો બાબત અપવાદ
થયેલો વાચકના જોવામાં આવશે. ઘણાં વર્ષો પર મારા
પોતાના ઉપયોગાર્થે ગીતાના કેટલાક સંસ્કૃત શ્લોકોમાં
‘હું’ નો ‘તું’ કરી મેં એક સ્તોત્ર બનાવેલું. તે જ આ વખતે
‘ધ્યાન ’રૂપે આપી દેવા ઠરાવ્યું. એ શ્લોકો, અર્થાત્ બીજે
ક્યાંય ન મળી શકે એમ હોવાથી, એ સંસ્કૃતમાં પણ
આપ્યા છે અને એનો અનુવાદ પણ આપ્યો છે.
{{gap}}આ અનુવાદમાં હવે હું મોટા ફેરફારો કરું એવો સંભવ
જોતો નથી, એટલે મારા તરફથી આ છેલ્લો પ્રયત્ન
સમજવાને હરકત નથી અને તેથી શુદ્ધિપત્રક મુજબ પાઠો
બરાબર સુધારી લેવા વાચકને વિનંતી છે.
{{rh|સેવાગ્રામ
૩૦મી સપ્ટેમ્બર, ૧૯૪૬ ||'''કિશોરલાલ ઘ૦ મશરૂવાળા'''}}<noinclude>{{block center/e}}</noinclude>
pgjueaymmizrxk8fke6xr4q8t97zxrn
પૃષ્ઠ:Geeta Dhwani.pdf/૧૦
104
73623
223970
2026-08-06T16:30:04Z
Meghdhanu
3380
/* Proofread */
223970
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" /></noinclude>

{{center|'''પ્રકાશકનું નિવેદન'''}}
{{gap}}‘ગીતાધ્વનિ’નું આ પુનર્મુદ્રણ ફોટો ટાઇપ સેટિંગ કરી
ઑફસેટ પ્રોસેસથી છાપ્યું છે. એટલે હવે તેમાં ટાઇપ
તૂટવાની કે તે કારણે થતી ભૂલ રહી જવાનો સંભવ નથી,
વળી, તેનાં પ્રૂફ શ્રી કે. કા. શાસ્ત્રીએ કાળજીથી જોઈ
આપ્યાં છે. પ્રૂફ જોતાં તેમણે ક્યાંક છંદ અને પ્રાસની
દૃષ્ટિએ સુધારા કરવા જેવા લાગે તે કરી દીધા છે. તેમની
આ કામગીરી માટે અમે તેમના ઋણી છીએ. તેમ છતાં
કોઈ જિજ્ઞાસુને ‘ગીતાધ્વનિ'ના આ પુનર્મુદ્રણમાં ભૂલ
જેવું લાગે તો તે અમારું ધ્યાન દોરે એવી અમારી વિનંતી
છે, જેથી તે ભૂલ નવી આવૃત્તિમાં સુધારી લેવાય.<noinclude>{{center|૧૦}}</noinclude>
twf66jfmrxfycsuos8dl5elpwgrp8n3
223971
223970
2026-08-06T16:30:21Z
Meghdhanu
3380
223971
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" /></noinclude>

{{center|'''પ્રકાશકનું નિવેદન'''}}
{{gap}}‘ગીતાધ્વનિ’નું આ પુનર્મુદ્રણ ફોટો ટાઇપ સેટિંગ કરી
ઑફસેટ પ્રોસેસથી છાપ્યું છે. એટલે હવે તેમાં ટાઇપ
તૂટવાની કે તે કારણે થતી ભૂલ રહી જવાનો સંભવ નથી,
વળી, તેનાં પ્રૂફ શ્રી કે. કા. શાસ્ત્રીએ કાળજીથી જોઈ
આપ્યાં છે. પ્રૂફ જોતાં તેમણે ક્યાંક છંદ અને પ્રાસની
દૃષ્ટિએ સુધારા કરવા જેવા લાગે તે કરી દીધા છે. તેમની
આ કામગીરી માટે અમે તેમના ઋણી છીએ. તેમ છતાં
કોઈ જિજ્ઞાસુને ‘ગીતાધ્વનિ'ના આ પુનર્મુદ્રણમાં ભૂલ
જેવું લાગે તો તે અમારું ધ્યાન દોરે એવી અમારી વિનંતી છે, જેથી તે ભૂલ નવી આવૃત્તિમાં સુધારી લેવાય.<noinclude>{{center|૧૦}}</noinclude>
d2vh2me974i7klci3ujutqglrailh6f
223972
223971
2026-08-06T16:31:01Z
Meghdhanu
3380
223972
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" /></noinclude>

{{center|'''પ્રકાશકનું નિવેદન'''}}
{{gap}}‘ગીતાધ્વનિ’નું આ પુનર્મુદ્રણ ફોટો ટાઇપ સેટિંગ કરી
ઑફસેટ પ્રોસેસથી છાપ્યું છે. એટલે હવે તેમાં ટાઇપ
તૂટવાની કે તે કારણે થતી ભૂલ રહી જવાનો સંભવ નથી,
વળી, તેનાં પ્રૂફ શ્રી કે. કા. શાસ્ત્રીએ કાળજીથી જોઈ
આપ્યાં છે. પ્રૂફ જોતાં તેમણે ક્યાંક છંદ અને પ્રાસની
દૃષ્ટિએ સુધારા કરવા જેવા લાગે તે કરી દીધા છે. તેમની
આ કામગીરી માટે અમે તેમના ઋણી છીએ. તેમ છતાં
કોઈ જિજ્ઞાસુને ‘ગીતાધ્વનિ'ના આ પુનર્મુદ્રણમાં ભૂલ
જેવું લાગે તો તે અમારું ધ્યાન દોરે એવી અમારી વિનંતી છે, જેથી તે ભૂલ નવી આવૃત્તિમાં સુધારી લેવાય.<noinclude>{{center|૧૦}}</noinclude>
fg51w89tp5ead712awue7k7pi5h80s3
223974
223972
2026-08-06T16:41:49Z
Meghdhanu
3380
223974
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" /></noinclude>

{{center|'''પ્રકાશકનું નિવેદન'''}}
{{gap}}‘ગીતાધ્વનિ’નું આ પુનર્મુદ્રણ ફોટો ટાઇપ સેટિંગ કરી ઑફસેટ પ્રોસેસથી છાપ્યું છે. એટલે હવે તેમાં ટાઇપ તૂટવાની કે તે કારણે થતી ભૂલ રહી જવાનો સંભવ નથી, વળી, તેનાં પ્રૂફ શ્રી કે. કા. શાસ્ત્રીએ કાળજીથી જોઈ આપ્યાં છે. પ્રૂફ જોતાં તેમણે ક્યાંક છંદ અને પ્રાસની દૃષ્ટિએ સુધારા કરવા જેવા લાગે તે કરી દીધા છે. તેમની આ કામગીરી માટે અમે તેમના ઋણી છીએ. તેમ છતાં કોઈ જિજ્ઞાસુને ‘ગીતાધ્વનિ'ના આ પુનર્મુદ્રણમાં ભૂલ જેવું લાગે તો તે અમારું ધ્યાન દોરે એવી અમારી વિનંતી છે, જેથી તે ભૂલ નવી આવૃત્તિમાં સુધારી લેવાય.<noinclude>{{center|૧૦}}</noinclude>
mjl9z83ic8oqsyvzbsz2w871tpfziyr
પૃષ્ઠ:Geeta Dhwani.pdf/૧૨
104
73624
223976
2026-08-06T17:02:34Z
Meghdhanu
3380
/* Proofread */
223976
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{block center/s}}</noinclude>
{{center|'''ध्यानम्'''}}
{{Block center|<poem>सर्वधर्मान् परित्यज्य त्वामेकं शरणं गतः ।
त्वमेव सर्वपापेभ्यो मोक्षयस्व हि मां प्रभो ॥ १ ॥
ईश्वरः सर्वभूतानां त्वमेव हृदये स्थितः ।
भ्रामयन् सर्वभूतानि यन्त्रारुढानि मायया ॥ २ ॥
त्वामेव शरणं यामि सर्वभावेन केशव ।
त्वत्प्रसादादवाप्स्येऽहं शाश्वतं पदमव्ययम् ॥ ३ ॥
अनन्याश्चिन्तयन्तस्त्वां ये जनाः पर्युपासते ।
तेषां नित्याभियुक्तानां योगक्षेमवहोऽसि वै ॥ ४ ॥
पत्रं पुष्पं फलं तोयं यस्ते भक्त्या प्रयच्छति ।
तस्य त्वं भक्त्युपहृतमश्नासि प्रयतात्मनः ॥ ५ ॥
यत्करोमि यदश्नामि यज्जुहोमि ददामि यत् ।
यत्तपस्यामि हे देव तत्करोमि त्वदर्पणम् ॥ ६ ॥
समस्त्वं सर्वभूतेषु न ते द्वेष्योऽस्ति न प्रियः ।
ये भजन्ति तु त्वां भक्त्या त्वयि ते त्वं च तेष्वसि ॥ ७ ॥
अपि चेत्सुदुराचारो भजते त्वामनन्यभाक् ।
क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्तिं निगच्छति ॥ ८ ॥</poem>}}
{{center|'''ધ્યાન'''}}
{{Block center|<poem>છોડીને સઘળા ધર્મો, તારું જ શરણું ધર્યું;
તું જ સકળ પાપોથી છોડાવ મુજને, પ્રભુ ! ૧
વસીને સર્વ ભૂતોનાં હૃદયે, પરમેશ્વર!
માયાથી ફેરવે સૌને, જાણે યંત્ર પરે ધર્યાં. ૨
તારે જ શરણે આવું સર્વભાવથી, કેશવ !
તારા અનુગ્રહે લેશ શાંતિ ને શાશ્વત પદ. ૩
અનન્ય ચિત્તથી જેઓ કરે તારી ઉપાસના,
તે નિત્યયુક્ત ભક્તોનો યોગક્ષેમ ચલાવતો. ૪
પત્રં પુષ્પં ફલં તોયં જે આપે ભક્તિથી તને,
ભક્તિએ તે અપાયેલું આરોગે યત્નવાનનું. ૫
જે કરું, ભોગવું વા જે, જે હોમું, દાન જે કરું;
આચરું તપને વા જે, કરું અર્પણ તે તને. ૬
સમ તું સર્વભૂતોમાં, વા'લા–વેરી તને નથી;
પણ જે ભક્તિથી સેવે, તેમાં તું, તુજ માંહ્ય તે. ૭
મોટોયે કો દુરાચારી એકચિત્તે ભજે તને,
શીઘ્ર તે થાય ધર્માત્મા, પામે શાશ્વત શાંતિને. ૮</poem>}}<noinclude>{{block center/e}}</noinclude>
2qk7hd74oy4h8tovsmat470x8icd6s1
પૃષ્ઠ:Geeta Dhwani.pdf/૧૧
104
73625
223978
2026-08-06T17:08:02Z
Meghdhanu
3380
/* Proofread */
223978
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{block center/s}}</noinclude>{{center|'''અનુક્રમણિકા'''}}
પ્રસ્તાવના ५
ધ્યાન १२
'''ગીતાધ્વનિ ૧૮ અધ્યાય ૧'''
:* [[ગીતાધ્વનિ/અધ્યાય ૧|અધ્યાય પહેલો]]
:* [[ગીતાધ્વનિ/અધ્યાય ૨|અધ્યાય બીજો]]
:* [[ગીતાધ્વનિ/અધ્યાય ૩|અધ્યાય ત્રીજો]]
:* [[ગીતાધ્વનિ/અધ્યાય ૪|અધ્યાય ચોથો]]
:* [[ગીતાધ્વનિ/અધ્યાય ૫|અધ્યાય પાંચમો]]
:* [[ગીતાધ્વનિ/અધ્યાય ૬|અધ્યાય છટ્ઠો]]
:* [[ગીતાધ્વનિ/અધ્યાય ૭|અધ્યાય સાતમો]]
:* [[ગીતાધ્વનિ/અધ્યાય ૮|અધ્યાય આઠમો]]
:* [[ગીતાધ્વનિ/અધ્યાય ૯|અધ્યાય નવમો]]
:* [[ગીતાધ્વનિ/અધ્યાય ૧૦|અધ્યાય દસમો]]
:* [[ગીતાધ્વનિ/અધ્યાય ૧૧|અધ્યાય અગિયારમો]]
:* [[ગીતાધ્વનિ/અધ્યાય ૧૨|અધ્યાય બારમો]]
:* [[ગીતાધ્વનિ/અધ્યાય ૧૩|અધ્યાય તેરમો]]
:* [[ગીતાધ્વનિ/અધ્યાય ૧૪|અધ્યાય ચૌદમો]]
:* [[ગીતાધ્વનિ/અધ્યાય ૧૫|અધ્યાય પંદરમો]]
:* [[ગીતાધ્વનિ/અધ્યાય ૧૬|અધ્યાય સોળમો]]
:* [[ગીતાધ્વનિ/અધ્યાય ૧૭|અધ્યાય સત્તરમો]]
:* [[ગીતાધ્વનિ/અધ્યાય ૧૮|અધ્યાય અઢારમો]]
'''પુરવણી'''
::૧. ટિપ્પણીઓ ૯૫
::૨. કેટલીક સામાન્ય સૂચનાઓ ૧૦૮
::૩. કઠણ શબ્દોના અર્થો ૧૧૦<noinclude>{{block center/e}}</noinclude>
sn2yw42gm772gtqy3f5p5pzg2lqwae6
223980
223978
2026-08-06T17:08:56Z
Meghdhanu
3380
223980
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{block center/s}}</noinclude>{{center|'''અનુક્રમણિકા'''}}
<poem>પ્રસ્તાવના ५
ધ્યાન १२
'''ગીતાધ્વનિ ૧૮ અધ્યાય ૧'''</poem>
:* [[ગીતાધ્વનિ/અધ્યાય ૧|અધ્યાય પહેલો]]
:* [[ગીતાધ્વનિ/અધ્યાય ૨|અધ્યાય બીજો]]
:* [[ગીતાધ્વનિ/અધ્યાય ૩|અધ્યાય ત્રીજો]]
:* [[ગીતાધ્વનિ/અધ્યાય ૪|અધ્યાય ચોથો]]
:* [[ગીતાધ્વનિ/અધ્યાય ૫|અધ્યાય પાંચમો]]
:* [[ગીતાધ્વનિ/અધ્યાય ૬|અધ્યાય છટ્ઠો]]
:* [[ગીતાધ્વનિ/અધ્યાય ૭|અધ્યાય સાતમો]]
:* [[ગીતાધ્વનિ/અધ્યાય ૮|અધ્યાય આઠમો]]
:* [[ગીતાધ્વનિ/અધ્યાય ૯|અધ્યાય નવમો]]
:* [[ગીતાધ્વનિ/અધ્યાય ૧૦|અધ્યાય દસમો]]
:* [[ગીતાધ્વનિ/અધ્યાય ૧૧|અધ્યાય અગિયારમો]]
:* [[ગીતાધ્વનિ/અધ્યાય ૧૨|અધ્યાય બારમો]]
:* [[ગીતાધ્વનિ/અધ્યાય ૧૩|અધ્યાય તેરમો]]
:* [[ગીતાધ્વનિ/અધ્યાય ૧૪|અધ્યાય ચૌદમો]]
:* [[ગીતાધ્વનિ/અધ્યાય ૧૫|અધ્યાય પંદરમો]]
:* [[ગીતાધ્વનિ/અધ્યાય ૧૬|અધ્યાય સોળમો]]
:* [[ગીતાધ્વનિ/અધ્યાય ૧૭|અધ્યાય સત્તરમો]]
:* [[ગીતાધ્વનિ/અધ્યાય ૧૮|અધ્યાય અઢારમો]]
'''પુરવણી'''
::૧. ટિપ્પણીઓ ૯૫
::૨. કેટલીક સામાન્ય સૂચનાઓ ૧૦૮
::૩. કઠણ શબ્દોના અર્થો ૧૧૦<noinclude>{{block center/e}}</noinclude>
08znm6z4sqe4ign0e8peucr1ye1i1cs