વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.14
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
સભ્યની ચર્ચા:TsewangJamlingpa
3
72479
223999
220435
2026-08-08T16:05:12Z
Deepfriedokra
3168
Deepfriedokraએ [[સભ્યની ચર્ચા:Pecha-Tsewang]]ને [[સભ્યની ચર્ચા:TsewangJamlingpa]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Pecha-Tsewang|Pecha-Tsewang]]" to "[[Special:CentralAuth/TsewangJamlingpa|TsewangJamlingpa]]"
220435
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Pecha-Tsewang}}
-- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૦૧:૩૪, ૭ માર્ચ ૨૦૨૬ (IST)
:Hi, Please remove me from the members list as it was added accidentally. I do not understand Gujurati. Thank you. [[સભ્ય:Pecha-Tsewang|Pecha-Tsewang]] ([[સભ્યની ચર્ચા:Pecha-Tsewang|ચર્ચા]]) ૦૨:૨૯, ૭ માર્ચ ૨૦૨૬ (IST)
tulzo1zmay4qeqiqy6jci6rpfq278sd
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૨૬
104
73571
223997
223818
2026-08-08T15:54:34Z
Amvaishnav
156
/* Proofread */
223997
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૧૮||તેજબિંદુ}}
'''</noinclude>બેસવાનુ થયું હતું !
{{gap}}ગાટેની માતાના શબ્દો યાદ રાખવા જેવા છે, ‘ જ્યારે પણ મુશ્કેલી પડે ત્યારે વધારે મુશ્કેલી ન આવ્યાનો ખ્યાલ કરો, અને તમને એક આશ્ચર્યોનું આશ્ચય જોવા મળશે ! તમારા જ અંતરમાંથી આશ્વાસન અને આનંદનો સ્તંભ ઊભો થશે ! કારણકે તમારા હૃદયમાં ખરી રીતે તે એ સિવાય બીજું કાંઈ જ રહેતું નથી ! ’ કોઈ પણ દિવસ ‘આનો અંત જ નહિ આવે ’ એમ બોલો નહિ. દરેક વસ્તુનો અંત આવે જ છે. એ કુદરતનો નિયમ છે. નેપોલિયનનુ નાનકડું શરીર જોઈ ને એની શાળાના
જ ઘણા લશ્કરી મિત્રો એની આ પસંદગી માટે આશ્ચર્ય અતાવતા ! પણ જે વજ્જર નિશ્ચય હૃદયમાં રહે છે, એ જ સૌથી બળવાન છે. મુશ્કેલીઓને પણ એવા નિશ્ચયથી જ જીતી શકાય છે.
{{સ-મ| |🙒 | }}<noinclude></noinclude>
sp63vdm2qhxg59cs4ji044i6giu2x2l
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૨૭
104
73572
223998
223819
2026-08-08T16:01:57Z
Amvaishnav
156
/* Proofread */
223998
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''[ ૨૭ ]
વર્ષો થયાં ''' | }}

{{gap}}'''વર્ષો''' થયાં, હું એવા માણસને શોધું છું, જેની પાસે મૃત્યુ વિષે કાંઈક નિર્ણયાત્મક સંશોધન હોય !
{{gap}}જેણે મૃત્યુ વિષે અમુક ચોક્કસ પ્રકારનો નિર્ણય બાંધ્યો હોય, અને એનો એ નિર્ણય પોતાના મનોમંથનમાંથી એને પ્રાપ્ત થયો હોય.
{{gap}}પણ જેને જેને મેં મૃત્યુ વિષે પૂછ્યુ તેણે તેણે કહ્યું કે એ એક જ વિષય એવોવા છે, જેના વિષે કોઇ જ કાંઈ જાણતું નથી. અને છતાં અનિવાર્ય રીતે, એ એક દિવસ દરેકને મળવા આવવાનુ છે.
{{gap}}એક અત્યંત આશાવાદી માણસે મને એમ કહ્યું કે મૃત્યુ વિષે વિચાર ન કરવાથી, જાણે કે એ આવવાનું જ ન હોય એવું તમને લાગશે ! અને આપણી આ ટૂંકી જિંદગી માટે મનનો એટલો વિસામો તો બસ છે !
{{gap}}બીજા એકને મળ્યો. તે તદ્દન નિરાશાવાદી હતો. તેણે મને કહ્યું : ‘ અરે ભાઈ ! જવા દે ને મૃત્યુની વાત ! એક તો આંહી જ્યાં રહેવા ખાવાનાં ઠેકાણાં નથી, ત્યાં મૃત્યુની વાત કરવી<noinclude></noinclude>
20kto9taw4lhnlej2cp6sdncfz73aam
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૨૮
104
73573
224001
223820
2026-08-08T16:11:28Z
Amvaishnav
156
/* Proofread */
224001
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૨૦||તેજબિંદુ}}
'''</noinclude>એ જ મૂરખાઈ નથી ? આ જ મૃત્યુ છે એમ સમજી લે ને!’
{{gap}}હવે મરવાનુ મન તો મને પણ છે. જો કોઈક એવું વરદાન આપવા આવે, કે તારે આંહી હમેશાં જ રહેવાનું છે, તો હું બે હાથ જોડીને માગી લઉં કે ના ભગવાન ! મારે જવાનું છે એટલું તો નિશ્ચિત રાખો. પછી ભલે લાંબે ગાળે જવાનું હોય !
{{gap}}પણ મૃત્યુ જ્યારે અનિવાર્ય જ છે ને એ આવવાનું છે એ ચાક્કસ છે, તો એની ખરી મજા, માણસને ત્યારે મળે, જ્યારે એ એની ઇચ્છેલી રીતે મૃત્યુ પામે. તો એને મૃત્યુનો દંશ લાગે નહિ. અને એ પણ એક આનંદ અવસ્થા હોય તેવું જણાય. મારી ઈચ્છેલી રીતે મને મૃત્યુ મળે તો ખરેખર એ એક પ્રકારની આનંદછટા આપી જાય !
{{gap}}ડાહ્યા, મૂર્ખ, અનુભવી, પંડિત, સાધુ, સંન્યાસી, જોગી, જતિ, કોઈ કહેતાં કોઈ, જ્યારે મૃત્યુ વિષે કાંઈ કહી શકતા નથી, અને મૃત્યુ વિષે કાંઈ જ સ્પષ્ટ ખ્યાલ આપણને આવી શકતો નથી, ત્યારે એના વિષેની વાત કરવી નકામી છે એમ ગણીને, કેવી રીતે મરવું ગમે, એની જ કલ્પના ન કરીએ ?
{{gap}}ઇએ કલ્પના પ્રમાણે, ઘણાને સભવિત છે કે રણક્ષેત્રમાં મરવું ગમે. હવે એ બહુ રસનો વિષય રહ્યો નથી લાગતો, છતાં આવેશમાં માણસ કોઈક વખત જુદ્ધમાં મરવાને મોટું માન ગણે. ઘણા એમ ગણે પણ છે. પણ મારી કલ્પનાને એવુ ઐચ્છિક મૃત્યુ ન ગમે.
{{gap}}કેટલાક કાર્ય તલ્લીન માણસો પોતે પોતાના કામમાં હોય ને છેલ્લી પળ આવી પહોંચે, ને એમને ભલે ઉપાડી જાય, એમ ઈચ્છે છે. એમની એ કાર્ય પરાયણતા માટે ઘણું માન છતાં, એવી રીતે ઊપડી જવાનું મને ગમતું નથી ! અમારા એક પડોશી<noinclude></noinclude>
kkpvs6ckaa95pu0rf56h8sd4oh1slq8
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૨૯
104
73581
224002
223840
2026-08-08T16:25:01Z
Amvaishnav
156
/* Proofread */
224002
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|વર્ષો થયાં||૧૨૧}}
'''</noinclude>કહેતા હતા કે એમને તો સવારમાં 'કૉફ઼ી'નો પ્યાલો આવ્યો હોય, કુટુંબીજન બધાં ભેગાં થયાં હોય, વાતચીતો ગપ્પાં ચાલતાં હોય ને એ કૉફીના પ્યાલાને અંતે, શાંત ઝોકા સમું મૃત્યુ મળી જાય તો બસ ! એમના જીવનનું એ સ્વપ્ન હતું. જો કે પછી એ તો ત્રીજે માળેથી પડીને મર્યા. પણ એમનું સુંદર સ્વપ્ન યાદ રહી ગયું છે. એ સુંદર છતાં 'ભિન્ન રુચિર્હિં લોકા:' એ ઉક્તિ પ્રમાણે, એ એક અભિપ્સિત વસ્તુ તરીકે મારે માટે રહી શક્યું નથી. એમ જવામાં પણ મજા હશે, ખાસ કરીને
જનારને માટે, પણ આમ જવાનું થશે, એમ જો નિશ્ચિત રીતે કોઈ કહે તો સોમાંથી નવાણું પૂર્ણાંક નવ દશાંશ, એવું તૈયારી વિનાનું મૃત્યુ નહિ ઈચ્છે. એ સત્ય ન હોય તો પણ આ મૃત્યુ ઈચ્છવા જેવું નથી લાગ્યું !
કેટલાકને સૌ આપ્તજનોની હાજરીમાં ઠીક લબાણમાં પડેલા મંદવાડને અંતે મૃત્યુ આવે એ ગમે. કારણ કે તેથી સૌની સાથે છૂટથી વાતચીતો કરી લીધાનો લહાવો મળે. તો બીજા કેટલાક ટૂંકા મંદવાડને અંતે મૃત્યુ આવે એમ ઇચ્છે છે ! કોઈક વળી એમ પણ માને છે કે મંદિરમાં દર્શન કરવા જઈએ ને ઠેશ વાગે ને ત્યાં જ રામ રમી જાય તો જીવન ધન્ય થઈ ગયું કહેવાય.
{{gap}}કોઈકને એમ ઈચ્છા હોય છે કે કુટુંબમાં કોઈ કરુણ અવસાન થવાનું હોય, તોએ દેખ્યા વિના એમ ને એમ જવાનું થાય એટલે ખસ ! આડી વાડી બધી સલામત જોઈને જવાનું થાય એ ઈચ્છા તો લગભગ બધા જ વૃદ્ધોની જણાય છે.
{{gap}}પંડિત સોલને રાજા સાઈરસને સુખદ જીવનની વાત કહી ત્યારે એમાં એણે એક્ડી ડોશીમાની વાત કરી હતી.<noinclude></noinclude>
2umq6lhqbf6xo6vdimthwbrkmqpxd7j
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૩૦
104
73582
224003
223841
2026-08-08T16:35:37Z
Amvaishnav
156
/* Proofread */
224003
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૨૨||તેજબિંદુ}}
'''</noinclude>{{gap}}એ બન્ને ડોશીમાને જાત્રા કરાવી આવ્યા. પછી ઘેર આવ્યા. સૌ રાત્રે હળીમળીને આનંદમાં વાતો કરતા બેઠા. અને આનંદવિનોદમાં સૂઈ ગયા તે સૂઈ ગયા !
{{gap}}પંડિત સોલને કહ્યું કે આ સુખદમાં સુખદ જીવનનો સુખદમાં સુખદ અંત હતો !
{{gap}}પણ, તે છતાં આવી કોઈ રીતે મૃત્યુ આવે એ મારી કલ્પનાને ગમતું નથી.
{{gap}}ત્યાં એક જૂદી જ વાત બેઠી છે. પાંડવો હિમાળો ગળવા ગયા એ લોકોક્તિએ વર્ષોથી મારા દિલનો એક છાનો ખૂણો કબજે કરી લીધો છે. કથાકાર જ્યારે જ્યારે એક પછી એક, હિમાચળ ચડતા પાંડવને આલેખતો, ત્યારે ત્યારે
મારું મન જાણે હિમાચળને પ્રત્યક્ષ જોતું હોય, અને એનો વિશાળ ઊંચે જતા પટ ઉપર લાકડીને ટેકે ટેકે ધીમે ધીમે ચાલ્યા જતા ચાર પાંચ મનુષ્ય દેખાતાં હોય, તેમ એ વર્ણન આવતાં, એક પળભર નેત્રો મીંચાઈ જતાં હૃદય કોણ જાણે ક્યાંથી–પોતાનામાંથી જ–એ વખતે, એક મધુર વેદના ભરેલી સુગંધી બંસી શોધી લાવતું. અને એના ધીમે ધીમે લુપ્ત થતા સ્વરમાં એ પણ સાથે સાથે જ જાણે ઊડી જતું !
{{gap}}વર્ષો પહેલાં એ અનુભવાતું અને પછી ઘણી વખત અનુભવાતું. આજ પણ એ જ અનુભવ હજી જાણે ત્યાં બેઠો છે !
{{gap}}એમ કહેવાય છે કે હિમાચળમાં સત્તર હજાર ફૂટની ઊંચાઈ એ તો કડક ચાનું પાન પણ શરીરને જાણે જોઇતું નથી ! એને જાણે કે પછી કાંઈ જ જોઈતું નથી ! ખોરાક જેમ ઘટતો જાય છે તેમ ઊંઘ પણ જરૂરી જણાતી નથી. વીસ હજારની ઊંચાઈએ છાર કલાકની નિંદ્રા તો ઘણી થઈ રહે છે. ત્રેવીસ<noinclude></noinclude>
8twnoit39sxaph79y6bxw3ggm5asn6d
સભ્યની ચર્ચા:Pecha-Tsewang
3
73627
224000
2026-08-08T16:05:12Z
Deepfriedokra
3168
Deepfriedokraએ [[સભ્યની ચર્ચા:Pecha-Tsewang]]ને [[સભ્યની ચર્ચા:TsewangJamlingpa]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Pecha-Tsewang|Pecha-Tsewang]]" to "[[Special:CentralAuth/TsewangJamlingpa|TsewangJamlingpa]]"
224000
wikitext
text/x-wiki
#REDIRECT [[સભ્યની ચર્ચા:TsewangJamlingpa]]
230sks8unhv8d9xe7u90dpz7sc5q0s0
સભ્યની ચર્ચા:Kiran vaghela m
3
73628
224004
2026-08-09T08:26:46Z
New user message
396
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
224004
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Kiran vaghela m}}
-- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૧૩:૫૬, ૯ ઓગસ્ટ ૨૦૨૬ (IST)
qnlou7yq0kkggbcmoo2hf4f6dk2cq7m