વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.14 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૩૩ 104 73580 224007 223839 2026-08-09T16:27:37Z Amvaishnav 156 /* Proofread */ 224007 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|સિંહ અને પતંગિયું !||૧૨૫}}
'''</noinclude>તેમ જ ભયંકરમાંનો ભયંકર હવાને પણ વધાવી લે છે ! એના નાજુક દેહને હવા પાડી દેશે, તો એ શરમ હવાની ગણાશે: પોતાને શું? હવાથી ડરીને એ ઘર નહિ શોધે ! એને તો રંગ, રૂપ, પ્રકાશ, હવા, ફૂલ એમાં ફરતા રહેવાનો સંદેશો જ મળ્યો છે. એ પોતાનો સંદેશો ભયાનક હવા સોંસરવો પણ વહી રહે છે. એના રૂપનો, રંગનો, શોભા, નાજુકતાનેા પાર નહિ અને આ કાર્યપરાયયણતાનો પણ પાર નહિ ! એટલે તો એ ખડકનું ફૂલ કહેવાય છે ! {{gap}}અને નાનું નાજુક રંગરંગીન ફૂલ હોય એવું એ, જ્યારે હવામાં ઊડે છે, ત્યારે ત્યાં પણ કોઈ સ્થળે એ ઠરી ઠામ બેસીને, મોહભરી ઘરની ઘેલછામાં પડતું જ નથી. એનું ઘર તેા જુઓ ! {{gap}}હવા જ જાણે એનું ઘર ! {{gap}}સિંહ તેા ભયાનક હવાથી ત્રાસી ઊઠશે. પ્રકાશ દેખીને ભડકી જાશે. ગુફામાં ને કાં ઢુવામાં ઊંધ સિવાય જીવનનો બીજો કાઈ આનંદ નહિ, એવી સ્થિતિમાં દિવસો ગાળશે ! એની પાસે કુદરતને કંઈક આભરણથી ભરી દેતા એવા કોઈ રંગરંગીન શણગાર નહિ. એની બીકનો પાર નહિ. અંધારા સિવાય એને મજા નહિ. {{gap}}એની તુલનામાં એક કે બે ક્ષણનુ જીવન ગાળતું પતંગિયુ એ બે ક્ષણમાં તો કેટલાં વીરકાવ્યો લખી જાય છે ! હવાની લેરખીમાં એ પોતાની જાતને જાણે કે તરવા દેતું હોય તેમ આમ તેમ મોજથી ફર્યા જ કરે છે. જાણે કે એ પળેપળમાં ને રજેરજમાં આનંદ જ દેખતું હોય ! {{gap}}અને ભય .... ? પતંગિયા જેટલું નિર્ભય કોણ છે? પ્રકાશની સોંસરવું નીકળી જઈને નવો ફૂલશણગાર સજી<noinclude></noinclude> 5xnk2ncjroefmdu08n91zb8zbe2eq22 પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૩૧ 104 73583 224005 223842 2026-08-09T16:03:51Z Amvaishnav 156 /* Proofread */ 224005 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|વર્ષો થયાં||૧૨૩}}
'''</noinclude>હજારે, એક કલાક, બસ લાગે છે ! આ ઉપરથી અનુમાન કરાય કે વધારે ઊંચે જતાં ઊંઘની કે ખોરાકની કોઈની જરૂરિયાત દેહને રહેતી જ નહિ હાય ! પછીની હવામાં સ્વરોની હેલી રહેતી હશે ! મને ઘણી વખત એમ થાય છે કે એટલી ઊંચાઈએ જવાનું શક્ય અને, અને ત્યાંની હવા સાથેના તાનમાં, દેહ પણ ધીમે ધીમે હવા થઈને હવામાં મળી જાય એવું થાય, કે ત્યાંના હજારો માઈલોની મુસાફરી ખેડતા સ્વરો સાથે એ સ્વરમૈત્રીમાં પડી જાય . . એક સ્વર થઈને હવામાં વિચરવા મંડી જાય . . સુખદમાં સુખદ મૃત્યુ આ છે ! {{gap}}આ બધું અશક્ય છે એ ખરું, પણ અશક્યની કલ્પનામાં જે આનંદ છે તે શક્યની સિદ્ધિમાં છે ખરો ? {{સ-મ| |🙒 | }}<noinclude></noinclude> ckqs2kj5amoagkmhhqba5hzvpgo9d68 પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૩૨ 104 73584 224006 223843 2026-08-09T16:12:34Z Amvaishnav 156 /* Proofread */ 224006 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''[૨૮]
સિંહ અને પતંગિયું !''' | }}
{{gap}}'''એક''' વખત મને વળી આ બેની સરખામણી કરવાનું મન થઈ આવ્યું. અને મારું મન આશ્ચર્યમાં ડૂબી ગયું કે લોકો જેને બહાદુરમાં બહાદુર ગણે છે તે સિંહ પતંગિયાની તુલનામાં ખરી રીતે નબળામાં નબળો હોય છે ! કરોળિયાની તુલનામાં એને ઘણાયે નબળો ગણ્યો છે, પણ આ તો પતંગિયું ! {{gap}}સિંહ અને પતંગિયામાં, બળવાન પતગિયું છે. સિંહ નખળો છે. {{gap}}પતંગિયાનું જીવન કેટલું ક્ષણિક છે ! અને છતાં એ ક્ષણની પણ સૂક્ષ્મ ક્ષણમાં, એ એટલી તો રંગદર્શી આનંદ હવા પ્રગટાવી જાય છે કે કોઈ ને એમ જ લાગે કે જાણે એ પતંગિયું નથી, પણ રંગીન હવા જ છે ! અને વાતાવરણના જે ફેરફારમાં એ પોતાની જાતને તરતી રાખે છે, એવા ફેરફારમાં બીજાં કંઈક બળવાન પ્રાણીઓ તો નરમઘેંશ થઈ ને કોણ જાણે ક્યાંનાં ક્યાં ભરાઈ બેસે છે. {{gap}}પતંગિયું તો જેમ ઉષાની આનંદમોહનીને વધાવે છે<noinclude></noinclude> gobiaeoezrxqgyfpd7ed0tv0sry5q4z પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૩૪ 104 73585 224008 223844 2026-08-09T16:37:36Z Amvaishnav 156 /* Proofread */ 224008 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૨૬||તેજબિંદુ}}
'''</noinclude>લેવાની એની મહેચ્છાને કેટલાક મોહ ગણે છે ને કેટલાક મૂર્ખાઈ માને છે, પણ જીવનને એક ક્ષણને માટે અદ્ભુત રીતે જીવી જવામાં જે બહાદુરી છે, એ વર્ષોં સુધી લંબાતા અને ‘સલામતીની શોધમાં ’ ફરતા જીવનમાં નથી, એટલી સાદી વાત દુનિયા ક્યારે સમજશે? અને ક્યારે પતંગિયાને સમજશે ? એ વાત સમજાતી નથી એટલે તો એને ત્યાં સાહસવીરોની વિરલ પક્તિ દેખા દે છે. સાહસવીરોની ભરતી કોઈ દિવસ દૃષ્ટિએ પડતી જ નથી ! {{gap}}–અને આટલી સુંદરતા છતાં પતંગિયામાં કોઈ દિવસ એનુ અભિમાન જોયું? એ સુંદરતા પણ એક પ્રકારની હવા હોય એમ, એણે એને પણ પોતાની સહજ આનંદવાટિકાનું એક પુષ્પ માની લીધું છે ! આટલી સુંદરતા જો કોઇ ૫ંખીને મળી હોત તો એના અભિમાનના પાર ન હોત ! {{gap}}પતગિયાની ખરી ખૂખી આ છે. એને પળે પળ આનંદથી જીવી લેવું છે ! ઘણાનાં જીવન ઊંઘણશીની જેમ લંબાયા જ કરે છે, એને મુકાબલે પતંગિયાનુ એક પળનુ જીવન એ જીવન કહેવાય તેમ છે. {{gap}}કદાચ પતંગિયાને વાણી હોય ને કોઈ એને પૂછે કે તારું આ ક્ષણિક રંગદર્શી જીવન તને કરુણ નથી લાગતું? તો એ એટલો જ જવાબ આપે કે તમે કહો છો ત્યારે મને ખબર પડે છે કે, મારે એક અનોખો આકાર છે ને હું એક જીવન જીવી રહ્યું છું. હું તો અત્યાર સુધી એમ માનતું હતું કે કોઈ આનંદભરી હવા વહી રહી છે ને એ હવામાં હું પણ હવામય છું ! {{સ-મ| |🙒 | }}<noinclude></noinclude> llaelak9dwb7i75ljp7eapz9jl2c17u પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૩૫ 104 73586 224009 223845 2026-08-09T16:49:00Z Amvaishnav 156 /* Proofread */ 224009 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''[૨૯]
સૌ સૌના તાનમાં !''' | }}
{{gap}}'''એક''' સો પગવાળા કાનખજૂરાને એક તીતીઘોડો મળ્યો. વાત વાતમાં તીતીઘોડાએ કાનખજૂરાને કહ્યું: ‘તને આટલા બધા પગનો ભાર જણાતો નથી ? ’ {{gap}}કાનખજૂરાએ જવાબ વાળ્યો. ‘મને પણ એ જ પ્રશ્ન થાય છે કે તારે આટલા ઓછા પગ છે, તો તને અપંગતા જેવું જણાતું નથી ? ’ {{gap}}તીતીઘોડાએ કહ્યું: 'ના રે ! મને તો ઊલટાનું એ કુદરતી જેવું લાગે છે ! એકાદ પગ ઓછો થાય તો મૂંઝાઈ જાઉં ખરો.’ {{gap}}‘ત્યારે મને પણ આ કુદરતી લાગે છે. ને વધુમાં એનાથી મોટું રક્ષણ મળે છે, મારે એકાદ પગ ઓછો વધુ થાય તો મૂંઝવાપણું નહિ ! લોકો પણ કહે છે કે કાનખજૂરાને એક પગ ભાંગ્યો તોય શું ? એટલે આ ઠીક છે !' {{gap}}છતાં તીતીઘોડો બોલ્યો: ‘ નવી નવાઈની વાત ! આટલા બધા પગનો ભાર આપણાથી તે ન વેંઢારાય ! ’ {{gap}}સો પગવાળો બોલ્યો: મને પણ એ જ લાગે છે. આટલા<noinclude></noinclude> a420ktrnnzv8513mb1xxi1vyda0qzg0