વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.16 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૮૩ 104 73517 224198 224187 2026-08-22T16:12:36Z Snehrashmi 2103 /* Validated */ 224198 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|બે ભાઈઓ !||૧૭૫}}<hr>'''</noinclude>આગળ ધપાવવા મંડ્યું. {{gap}}હવે એક વખત એવું બન્યું કે સમી સાંજે ગામમાં ઢોલ વાગ્યો. મર્દાનગી વાળાએ જાણ્યું કે કોઈક ખેલાડી આવ્યા છે, એટલે એ ભાગ્યો. પુસ્તકવાળાએ એને જતો જોયો. એટલે આવી હલકી રસવૃત્તિ માટે અંતરમાં ને અંતરમાં એને ઉપાલંભ આપીને, એ પોતાનું પુસ્તક લઈ ને વાંચવા ચાલ્યો ગયો ! {{gap}}દરમ્યાન બન્યું એવું કે પેલા મૂરખ ઘેટાએ જે વાત કરેલી તેની અસર બધા ઉપર થઇ ગયેલી. એટલે જેવો પેલો મર્દાનગીવાળો માણસ, દોડતો દોડતો રમતગમતમાં ભાગ લેવા ગામ તરફ ઊપડ્યો, કે પેલું મુરખ ઘેટું પણ એની પાછળ દોડ્યું. અને જેવું એ દોડવું કે એની એ નિશાની ઉપર આખું ટોળું દોડ્યું ! ને ઘડીના છઠ્ઠા ભાગમાં અદૃશ્ય થઈ ગયું. {{gap}}ત્યાં ડાહ્યું ઘેટું એકલું ઊભું રહ્યું. {{gap}}હવે જ્યારે પેલા માલિકો પોતપોતાની ધૂનમાંથી નવરા થયા ત્યારે ત્યાં વાડામાં આવીને જુએ છે તો કેવાં ઘેટાં ને કેવી વાત ! {{gap}}એ જોઈ ને પેલા મર્દાનગીવાળાએ કહ્યું, કે તું ઊંધે ધંધે ચડ્યો, એમાં આ ઘેટાં ખોયાં.’ {{gap}}ત્યારે પુસ્તકવાળો કહે, ‘તું ઊધે ધંધે ચડ્યો એમાં આ ઘેટાં ખોયાં !’ {{gap}}મર્દાનગીવાળો કહે : ‘તું આંહીં હતો ને તેં ધ્યાન આપ્યું નહિ !’ {{gap}}પુસ્તકવાળો કહે : ‘તું ઢોલ સાંભળીને ગાંડાની જેમ દોડ્યો, એ જોઈ ને ઘેટાં પણ દોડી ગયાં !’ {{gap}}એમ એ બન્ને જણા એક બીજાને દોષ આપતા આપતા<noinclude></noinclude> tbo9ybmn0l2h11slhumodr01fellbu7 પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૮૪ 104 73518 224201 224188 2026-08-22T16:33:01Z Snehrashmi 2103 /* Validated */ 224201 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૭૬||તેજબિંદુ}}<hr>'''</noinclude>મારામારી ઉપર આવી ગયા. ત્યારે પેલું ડાહ્યું ઘેટું બોલ્યું કે તમે બન્ને એકબીજાના દોષ કાઢવામાં જે વખત ગુમાવો છો તે વખત ઘેટાંનાં ટોળાંને ફરી શોધવામાં કાઢો ને ! {{gap}}બન્ને જણાને ત્યારે ભાન આવ્યું કે અલ્યા ! આપણે માલ તો ગુમાવ્યો ને નિરર્થક લડ્યા. પણ હવે એમાંથી રહી સહી વેરિવખેર તો ભેગી કરવા દોડો ! {{gap}}એ વખતે બન્ને જણા ભેગા થઈ ને પછી પોતાનાં ટોળાં શોધવા નીકળ્યા. {{gap}}પણ ત્યાં તો રસ્તામાં જ એમને સ્નાન સૂતકના સમાચાર મળી ગયા ! {{gap}}એક કૂવામાં એક ઘેટું પહેલ ખાબક્યું હતું અને એની પાછળ આખું ટોળું કૂવો પૂરવા પડ્યું હતું ! {{gap}}પેલું ડાહ્યું ઘેટુ એ સાંભળીને બોલ્યું કે ‘જે મળવાનું નિશ્ચિત નથી, એની મોહિનીમાં, જે મળેલ છે તે ગુમાવે છે, એનાથી દેવો પણ એમ જાણીને દૂર ભાગે છે કે, વખતે એના સંગથી આપણને પણ માણસો મૂરખ માનીને પૂજવાને બદલે પૂજશે !’ {{સ-મ| |🙒 | }}<noinclude></noinclude> 06xjxe838gwk6na7khztzjbruvf6pe0 પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૯૮ 104 73532 224199 223747 2026-08-22T16:15:13Z Amvaishnav 156 /* Proofread */ 224199 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૯૦||તેજબિંદુ}}<hr>'''</noinclude>પછી ધીમેથી કહ્યું: 'પણ આ ઔષધ સાથે આ બીજી એક વારંવાર વપરાય છે, તેના ભાવ જાણો છો ? પૂછ્યા છે ? {{gap}} 'ના ગુરુજી ! એ તો ભૂલી ગયા: {{gap}} ' કાંઈ વાંધો નિહ. બેસો.' ગુરુજીએ કહ્યું. અને બીજા જ શિષ્હ્યો તરફ દૃષ્ટિ કરી. એમના અસંતોષી જીવને પણ સતોષ મળવો જોઈએ. ‘ અરે વિષ્ણુદત્ત ! તમે, ભૂશિર્મા, ચંદ્રહાસ, સાહસ, સાગર, બધા ઊપડો ને જરા પણ્યવીથિકામાં ફરીને આટલાં ઔષધેાની તપાસ કરી લાવો તો ! ’ {{gap}} ગુરુજી પાસેથી નામ સાંભળીને આ બધા પણ આનંદમાં આવી ગયા. મૂઠી વાળીને દોડતા જ ગયા. {{gap}} થોડીવાર પછી આવ્ય એટલે ગુરુજીએ કહ્યું; 'કેમ જઈ આવ્યા ? બોલો, દરેકનું શું શું મૂલ્ય છે ?' {{gap}} એ બોલતા હતા ત્યાં જ ગુરુએ કહ્યું : ‘ તમે તો જાણો છો કે આ ઔષધ સાથે અમુક અમુક અનુપાન હોય છે. તે તમામ અનુપાનોના ભાવ પૂછ્યા છે ?’ {{gap}} 'ના ગુરુજી ! એ તો ભૂલી ગયા ! ' શિષ્યો પિતા પાસે હસે તેમ હસતા હસતા બોલ્યા: ‘ ફરી વાર જઈએ ગુરુજી?' {{gap}} 'કાંઈ ફિકર નહિ. બેસો ! જીવક ! હવે એક આંંટો તું મારી આવ. જો, તારે જે ઔષધની કિસ્મત જાણવી છે તેનાં નામ ધારણ કરી લે !' {{gap}} ગુરુજી બોલતા ગયા તેમ તેમ જીવક એ બધાં ઔષધો મનમાં નોંધી લેતો ગયો, {{gap}} જીવક પણ્યવિથિકામાં ગયો. જે જે ઔષધનાં મૂલ્ય ગુરુએ પુછાવ્યાં હતાં તે બધાનાં મૂલ્ય જાણ્યા પછી એને વિચાર આવ્યો કે આ ઔષધો વિશે તમામ વિગતો જાણી લેવી<noinclude></noinclude> dw16jxxnep0a2qj1nw3x0x7dgzhqb3u પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૯૯ 104 73533 224200 223748 2026-08-22T16:29:18Z Amvaishnav 156 /* Proofread */ 224200 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /> '''<hr>{{rh|અર્ધદગ્ધ !||૧૯૧}}<hr>'''</noinclude>ઘટે છે. એણે એ ઔષધો, જે આષધો એ સાથે વપરાતાં, તે બીજા ઔષધો અને તેમનું મુખ્ય બજાર, મુખ્ય વેપારીઓ, સાર્થવાહ આવવાનો સમય, તમામ વિષે તપાસ કરવા માંડી. પછી કાંનાં ઔષધો સારાં ગણાય તે હકીકત પણ મેળવી. એમ અધી રીતે તયાર થઈ ને એ પાછો ફર્યો. {{gap}}પેલા બધાએ જેમ વાત કરી હતી તેમ જીવકે પણ વાત કહેવા માંડી, પણ ગુરુએ તેને તરત ખીજા ઔષધો વિષે પૂછવા માંડ્યુ. પેલાઓને થયું કે હમણાં આપણી જેમ આની પણ રેવડી થાશે ! પણ ત્યાં તો જીવકે તમામ વિષે સંપૂર્ણ માહિતી આપવા માંડી. દરેકે દરેક ઔષધ ક્ મળે છે, કેમ લાવે છે, કોણ લાવે છે, શું મૂલ્યાંકન છે, કેટલી જાતો છે, કેટલી જાતો તક્ષશિલામાં મળે છે—એમ જાણે જીવતો જાગતો પોતે જ ઔષધોનો વેપારી હોય તેમ બધી વાત એ કહેતો ગયો. એની વાત પૂરી થઈ ત્યારે તમામને લાગ્યું કે ઔષધિ વિષે આજે એમણે એક જ્ઞાનકોષ જ જાણે પ્રાપ્ત કર્યો છે ! {{gap}} સાંભળનારા શિષ્યો જેમ જેમ એ સાંભળતા ગયા, તેમ તેમ એમની પોતાની જીવક અને આચાર્ય વિષેની શંકા, કુશંકા ને અવિશ્વાસ જાણે મનમાંથી એની મેળે દૂર થતાં ગયાં. {{gap}} પછી ગુરુએ બધા ચહેરા ઉપર એક દૃષ્ટિ ફેરવી; કોઈના મનમાં ક્યાંય ડાઘ રહી ગયો હોય તો એ જોવા. ક્ચાંય ડાઘ રહ્યો હોય તેવું લાગ્યું નહિ, એમને મનમાં આનંદ આનંદ થઈ ગયો. જીવકની વાત પૂરી થઈ અને ગુરુએ તેના માથા ઉપર પ્રેમથી હાથ મૂકતાં કહ્યું : ‘ અરે ! પણ ગાંડાભાઈ ! આટલું બધું જાણવાનું શું કામ હતું ?’ {{gap}} 'ગુરુજી ! તમે જ નથી કહ્યું, કે જે જાણવુંંતે કાં<noinclude></noinclude> 5450l2fpvsgk64k29vhrygtwt6e17os