વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.17 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૯૧ 104 73525 224220 224190 2026-08-26T03:28:33Z Meghdhanu 3380 /* Validated */ 224220 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''
{{rh|અજિત !||૧૮૩}}
'''</noinclude>પછી, છેવટે ઘડો લાડવો ફૂટ્યો: કોઈ કે ખબર આપી : ‘બાજ ભાગી ગયેલ છે. પિંજરામાં પડ્યું છે તે તો ઘુવડ છે!’ {{gap}}દિલ્હીથી સરર્હિદ સુધીની ધરતી આ વાત સાંભળીને પાંસળી દુખે ત્યાં સુધી મશ્કરીમાં ને મશ્કરીમાં હસી રહી ! {{gap}}પણ પછી આખી શહેનશાહત ગુરુ સામે મેદાને પડી. ઠેર ઠેરથી નવાં નવાં સૈન્યો આવ્યાં. {{gap}}ગુરુદાસપુરમાં સૌ છે એ ખબર પડી. ગુરુદાસપુર પાસે ઘેરો નંખાયો. એક તરણું ક્યાંયથી આવતું નથી. એક દાણો અંદર પ્રવેશ કરતો નથી. ઘેાડાં, ગધેડાં, બળદ જે આવ્યું તે ખાઈ ને પણ નમવાની, ડગવાની કે શરણે થવાની ઘેરાયેલાઓના મનમાં વાત જ નથી! {{gap}}પણ એ બધું કર્યા છતાં, છેવટે ભૂખમરાએ એમના હાડપિંજરમાં રહેલા લોહને ગાળી નાખ્યું! એક આશા જન્મી. શરણે થવાથી થોડાક તો બચી જશે! મુખ્ય મુખ્યને ભલે હણી નાખે પણ બીજા તો બચશે! {{gap}}સાતસો વીર લોહપિંજરમાં પડ્યા. દિલ્હીમાં એક પછી એક, સો સોનો શિરચ્છેદ ચાલી રહ્યો. પણ એક તો એમાંથી નબળો નીકળે! લોહ, લોહ, કેવળ લોહની મૂર્તિઓઓનાં માથાં ઉડાવીને, માથાં ઉડાવનારાનાં માથાં ફરી જાય છે! એમને મનમાં થાય છે આ પાણી ક્યાંનું? નખશિખ નર્યું વજ્જર દેખાય છે! {{gap}}છેવટે ગુરુ બંદાનેા વારો આવ્યો. {{gap}}ચહેરો જોઈ ને એક અમીર મહમ્મદ અમીનખાન બોલી ઊઠ્યો: આ કેવી કુદરતી કરામત છે કે, જેના ચહેરામાં આટલી દૃઢતા છે, વર્તણૂંકમાં આવી બહાદુરી છે, શરીરમાં<noinclude></noinclude> qh8k0zbjobf8jeu4up87nx2kq41u69d પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૯૩ 104 73527 224221 224193 2026-08-26T03:30:43Z Meghdhanu 3380 /* Validated */ 224221 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>

{{સ-મ| |'''[ ૪૧ ]
અર્ધદગ્ધ!''' | }}
{{gap}}'''રાજા''' બિંબિસારનો પુત્ર જીવક કુમારભૃત્ય જ્યારે મોટો થયો ત્યારે એક દિવસ પોતાના સાવકા ભાઈ અભયકુમાર સાથે એ બેઠો હતો. {{gap}}બન્નેના દિલમાં એ વખતે એક જ વિચાર ચાલી રહ્યો હતો. {{gap}}મહાલયમાં ને નગરમાં એક વાત ચાલતી હતી : ‘કુમાર અજાતશત્રુ જ્યારે રાજા થશે, ત્યારે એ શું નું શું કરી નાખશે. કેટલાયને હણી નાખશે. કેટલાયને કાઢી મૂકશે. કેટલાય ફેરફાર કરી નાખશે.’ {{gap}}આ બન્નેના મનમાં પણ એ વાતના પડઘા અત્યારે ઊઠતા હતા. એ વખતે એક રથ હાંકનારો મહેલની નીચેથી નીકળ્યો. એટલો સુંદર એનો રથ હતો કે રસ્તે ચાલનારા એ જોયા જ કરતા હતા! {{gap}}અભયકુમાર પણ એની એ કારીગરી જોઈ રહ્યો. {{gap}}એને થયું. પિતા આજ છે ને કાલ નથી. પછી શું બનશે કોને ખખર? દેશિવદેશમાં પણ હાથે ચડેલી વિદ્યા હોય તો ખપ આવે. આપણે આ રથ બનાવવાનો હુન્નર હાથ કરીએ!<noinclude></noinclude> dhkaxxp4cbn3q22ct4zumsar2o1jfm2 224222 224221 2026-08-26T03:31:01Z Meghdhanu 3380 224222 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>

{{સ-મ| |'''[ ૪૧ ]
અર્ધદગ્ધ!''' | }}
{{gap}}'''રાજા''' બિંબિસારનો પુત્ર જીવક કુમારભૃત્ય જ્યારે મોટો થયો ત્યારે એક દિવસ પોતાના સાવકા ભાઈ અભયકુમાર સાથે એ બેઠો હતો. {{gap}}બન્નેના દિલમાં એ વખતે એક જ વિચાર ચાલી રહ્યો હતો. {{gap}}મહાલયમાં ને નગરમાં એક વાત ચાલતી હતી : ‘કુમાર અજાતશત્રુ જ્યારે રાજા થશે, ત્યારે એ શું નું શું કરી નાખશે. કેટલાયને હણી નાખશે. કેટલાયને કાઢી મૂકશે. કેટલાય ફેરફાર કરી નાખશે.’ {{gap}}આ બન્નેના મનમાં પણ એ વાતના પડઘા અત્યારે ઊઠતા હતા. એ વખતે એક રથ હાંકનારો મહેલની નીચેથી નીકળ્યો. એટલો સુંદર એનો રથ હતો કે રસ્તે ચાલનારા એ જોયા જ કરતા હતા! {{gap}}અભયકુમાર પણ એની એ કારીગરી જોઈ રહ્યો. {{gap}}એને થયું. પિતા આજ છે ને કાલ નથી. પછી શું બનશે કોને ખખર? દેશિવદેશમાં પણ હાથે ચડેલી વિદ્યા હોય તો ખપ આવે. આપણે આ રથ બનાવવાનો હુન્નર હાથ કરીએ! {{nop}}<noinclude></noinclude> phrhrpd2z318yl1jj5u0tauuht5cy9r પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૨૦૫ 104 73539 224213 223754 2026-08-25T16:14:57Z Amvaishnav 156 /* Proofread */ 224213 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|રાજાનું વેણ !||૧૯૭}}
'''</noinclude>તેને મારે મોતીનો તોરો આપવો !' તે અચાનક બોએલી ગયો. ને ત્યાં બેઠેલા સૌના ઉપર એક નજર ફેરવી ગયો. {{gap}} ચારે તરફથી 'અરે! હાં હાં મહારાજ ! આ ક્યાં રણક્ષેત્ર છે, આ તો માજી છે’ એમ બોલાઇ રહ્યું. {{gap}} પણ પેશ્વાના મગજમાં ધૂન હતી : તેણે વધુ વેગથી કહ્યું; 'એક દાવ મને જીતનો લઈ આપે, જે કોઈ લઈ આપે, તેને મોતીનો તોરો આપ્યો ! ’ {{gap}} પડખેથી એક માણસ ઊભા થઈ ગયો. 'સરકાર ! મારે દાવ નાખી દેવો. લાવો પાસા મારી પાસે !’ {{gap}} સવાઈ માધવરાવે તેના હાથમાં પાસા આપી દીધા. એક ફેરો, ને બીજે ક્રૂરે એણે ધાર્યો દાવ ઉતાર્યો. હારની બાજી જીતમાં પલટાઈ ગઈ. રમત આગળ ચાલી. આનંદની હો હો વધતી ગઈ. {{gap}} પેશ્વા મહારાજ બાજી જીતી ગયા. પણ પેલો એમણે વેગમાં બોલી નાખેલો સખૂન, એ ભૂલી ગયા લાગ્યા. બીજા કોઈને એ સંભારવા જેવો લાગ્યો નહિ. {{gap}} સૌને લાગ્યું આ તો સોગઠાંખાજીની રમત હતી. એમાં તો માણસ આમ પણ બોલે, ને તેમ પણ બોલે. {{gap}} પણ નાના ફડનવીસને નિરાંત વળી નહિ. એને લાગ્યું કે જો જુવાન પેશ્વાની આજથી ‘અબી બોલ્યા અબી ફોક' ની આખરૂ બંધાશે, તો આજ આ સોગટાંબાજી છે, પણ આવતી કાલે રણક્ષેત્રની ચાલબાજી હશે, ત્યારે કોઈ રાજાના વેણનો વિશ્વાસ નહિ કરે ! સૌ માનશે કે એ તો બોલે છે ! એને થયું કે આવતી કાલે, પછી મોતીનો તારો આપે ન આપે બધું સરખું છે. એટલે બધા વાતોમાં હતા ને તે તરત ઊઠ્યો. જામદારખાનામાં<noinclude></noinclude> bzm5yyivom80quurdqx572upg0s213b 224214 224213 2026-08-25T16:15:28Z Amvaishnav 156 224214 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|રાજાનું વેણ !||૧૯૭}}
'''</noinclude>તેને મારે મોતીનો તોરો આપવો !' તે અચાનક બોલી ગયો. ને ત્યાં બેઠેલા સૌના ઉપર એક નજર ફેરવી ગયો. {{gap}} ચારે તરફથી 'અરે! હાં હાં મહારાજ ! આ ક્યાં રણક્ષેત્ર છે, આ તો માજી છે’ એમ બોલાઇ રહ્યું. {{gap}} પણ પેશ્વાના મગજમાં ધૂન હતી : તેણે વધુ વેગથી કહ્યું; 'એક દાવ મને જીતનો લઈ આપે, જે કોઈ લઈ આપે, તેને મોતીનો તોરો આપ્યો ! ’ {{gap}} પડખેથી એક માણસ ઊભા થઈ ગયો. 'સરકાર ! મારે દાવ નાખી દેવો. લાવો પાસા મારી પાસે !’ {{gap}} સવાઈ માધવરાવે તેના હાથમાં પાસા આપી દીધા. એક ફેરો, ને બીજે ક્રૂરે એણે ધાર્યો દાવ ઉતાર્યો. હારની બાજી જીતમાં પલટાઈ ગઈ. રમત આગળ ચાલી. આનંદની હો હો વધતી ગઈ. {{gap}} પેશ્વા મહારાજ બાજી જીતી ગયા. પણ પેલો એમણે વેગમાં બોલી નાખેલો સખૂન, એ ભૂલી ગયા લાગ્યા. બીજા કોઈને એ સંભારવા જેવો લાગ્યો નહિ. {{gap}} સૌને લાગ્યું આ તો સોગઠાંખાજીની રમત હતી. એમાં તો માણસ આમ પણ બોલે, ને તેમ પણ બોલે. {{gap}} પણ નાના ફડનવીસને નિરાંત વળી નહિ. એને લાગ્યું કે જો જુવાન પેશ્વાની આજથી ‘અબી બોલ્યા અબી ફોક' ની આખરૂ બંધાશે, તો આજ આ સોગટાંબાજી છે, પણ આવતી કાલે રણક્ષેત્રની ચાલબાજી હશે, ત્યારે કોઈ રાજાના વેણનો વિશ્વાસ નહિ કરે ! સૌ માનશે કે એ તો બોલે છે ! એને થયું કે આવતી કાલે, પછી મોતીનો તારો આપે ન આપે બધું સરખું છે. એટલે બધા વાતોમાં હતા ને તે તરત ઊઠ્યો. જામદારખાનામાં<noinclude></noinclude> rdcfu0vte56svu8r9dowyevv55tjfzi પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૨૦૬ 104 73540 224215 223755 2026-08-25T16:21:14Z Amvaishnav 156 /* Proofread */ 224215 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૯૮||તેજબિંદુ}}
'''</noinclude>ગયો. અધિકારીને બોલાવ્યો : 'પેશ્વા સરકારના હાથમાં આવીને એક મોતીનો તોરો આપી જજો. જો જો, હમણાં જ આવે ! પછી સૌ બેઠા થઈ જશે !' {{gap}} નાના ફડનવીસ આવીને પાછો શાંત બેસી ગયો. એટલામાં જ જામદારખાનાનો અધિકારી મોતીનો તોરો લઈને આવ્યો. {{gap}} 'સરકાર ! આ મોતીનો તોરો !’ {{gap}} તરત નાના ફડનવીસે કહ્યું, ‘ રઘુનાથરાવ ! કુરૂંદવાડકર ! તમે મહારાજની સામે આવો. આજે તમે ખરેખર મહારાજને જીત અપાવી છે. તમારું ‘પારિતોષિક' સરકાર આપે છે, તે લો !’ {{gap}} રાજાનું વેણ એ વેણ રહેવું જ જોઈએ એવી પંતપ્રધાનની કાળજીનો ખ્યાલ આવતાં સૌનાં માથાં મરાઠીરાજના આ સ્તમ્ભને અંતરથી નમી રહ્યાં. {{સ-મ| |🙒 | }}<noinclude></noinclude> rw4y4dg7oj5ubdfwjlac0n6ygikd6jw પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૨૦૭ 104 73541 224216 223756 2026-08-25T16:35:14Z Amvaishnav 156 /* Proofread */ 224216 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''[૪૪]
માનવતા જગાડી !''' | }}
{{gap}}'''એક''' વખત એક જર્મન અમીરની ઉદારતા એટલી બધી પ્રસિદ્ધિ પામી ગઈ કે દર સવારે એ જ્યારે પોતાના ધોળા સુંદર ઘેાડા ઉપર બેસીને ફરવા નીકળે, ત્યારે એના રસ્તા ઉપર અનેક ગરીબગુરબાં, સાધુ, ભિખારી, અપંગ, અનાથ, આંધળાં, લૂલાં, લંગડાં વગેરેની એક મોટી જમાત જામે ! જાણે કે બધા એની રાહ જોતા બેસે ! {{gap}}અમીરે એક નિયમ રાખેલો. જે અશક્ત હોય, અપંગ હોય, કામ કરી શકવાની જેનામાં તાકાત ન હોય, તેને એ પોતાની તરફથી મદદ આપતો આપતો ચાલ્યો જાય. એટલા માટે પોતાનો ઘોડો એ ધીમે ધીમે ચલાવે. એ રસ્તે મદદ કરવા યોગ્ય કોઈ માણસ રહી ન જાય એની એના દિલમાં પૂરેપૂરી ખટક. પછી તો અમીરની આ ઉદારતા એટલી બધી પ્રસિદ્ધિ પામી ગઈ કે એ રસ્તો સવારમાંથી જ અપંગો અને અશક્તોથી ઉભરાવા માંડે ! {{gap}}એક વખત એ પ્રમાણે સવારમાં અમીર ફરવા નીકળ્યો.<noinclude></noinclude> tj8o05dx2p9k6t0mb8vhfo64l4jebd9 પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૨૦૮ 104 73542 224217 223757 2026-08-25T16:43:16Z Amvaishnav 156 /* Proofread */ 224217 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૨૦૦||તેજબિંદુ}}
'''</noinclude>{{gap}}તેણે પોતાના બન્ને બાજુના ખિસ્સામાં પરચૂરણ સિક્કા રાખેલા. સિક્કા આપતો આપતો એ પોતાનો માર્ગ કાપી રહ્યો હતો. {{gap}}છેલ્લામાં છેલ્લા માણસને એણે સિક્કો આપ્યો. પણ એને પગે, ઘણો વધારે અપંગ જેવો દેખીને, એને દયા આવી. અને એણે ત્યાં ખાસ ઊભા રહીને એને થોડું વિશેષ દાન કર્યું. {{gap}}પછી એનો ઘોડો આગળ ચાલ્યો. સામાન્ય રિવાજ પ્રમાણે એ આ રસ્તે આગળ ચાલ્યો જતો ને પાછો ફરતા ત્યારે બીજે રસ્તેથી જ પાછો ફરતો. {{gap}}અનતાં સુધી એ કોઈ દિવસ પાછું ફરીને જોતો નહિ. જે લોકોને પોતે દાન આપ્યું તેમના મનમાં શરમ આવે એટલે વધુ વખત ત્યાં ઊભો પણ રહેતો નહિ. છેલ્લા માણસને આપી લે, પછી ઘોડો આગળ વધે, એટલે એ આગળ જ વધે. પાછું ફરીને દૃષ્ટિ કરવાની એને ટેવ ન હતી. {{gap}}પણ આજે કોણ જાણે કેમ એનાથી અચાનક જ ઘેાડાની પીઠ ઉપરથી ડોક પાછી કરીને જોવાઈ ગયું ! એની દૃષ્ટિ પાછી ગઈ, અને ગઈ તેવી જ, એક પળભર, પોતે જે દેખ્યું તે પોતે માનતો ન હોય તેમ, ત્યાં સ્થિર થઈ ગઈ. માત્ર એક જ પળ અને તે તરત પાછી ફરી ગઈ ! કાંઈ ન હોય તેમ ઘોડો આગળ ચાલતો રહ્યો ! {{gap}}પણ એની દૃષ્ટિ પાછી ફરી, ત્યારે એક પળભર નવાઈ પામતી હોય તેમ ટકી ગઈ હતી. તે વખતે એણે શું જોયુ હતું ? {{gap}}એની દૃષ્ટિ પાછી ફરી ત્યારે, જે અપંગ માણસની એણે વિશેષ કરુણ અવસ્થા નિહાળી હતી, અને જેને ખાસ વિશેષ દાન આપ્યું હતું તે છેલ્લા અપંગને જાણે કાંઈ હોય તેમ, તેણે<noinclude></noinclude> bact649cugemimegoihiai719kcdy3r પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૨૦૯ 104 73543 224218 223758 2026-08-25T16:53:02Z Amvaishnav 156 /* Proofread */ 224218 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|માનવતા જગાડી !||૨૦૧}}
'''</noinclude>ખુશાલીમાં ધરતી ઉપર કૂદતો, નાચતો ને ઠેકડા મારતો જોયો ! {{gap}}એ વધારે દાન મેળવવાથી કૂદી રહ્યો હતા ને તેની ખુશાલીમાં તાલ પુરાવતા સાત આઠ બીજા પણ, ત્યાં આસપાસ ઊભા રહીને હસી રહ્યા હતા ! {{gap}}પણ જે વખતે અમીરની દૃષ્ટિ પાછી ફરી, તેના ઉપર પડી, બરાબર તે જ વખતે, આ અપંગની દૃષ્ટિ પણ અમીર ઉપર પડી ગઈ. અપંગની દૃષ્ટિએ એ દૃષ્ટિને પકડી પાડી ! અને 'મળી દૃષ્તોદૃષ્ટ !' એવું થઈ ગયું. એક પળભરની જ વાત હતી, પણ અમીરે તેને જોયેલ છે એ કળી જતાં, એનો તાલ તરત તૂટી ગયો. રમત રમતને ઠેકાણે રહી ગઈ. એણે ધાર્યું કે અમીર હમણાં પાછો ફરીને કાં તો એને ઠપકો આપશે ! {{gap}}પણ અમીરનો ઘોડો તો કાંઈ ન હોય તેમ આગળ ચાલ્યો ગયો ! {{gap}}આ અપંગને કોણ જાણે શું થયું કે એ તરત અમીરના ઘોડાની પાછળ દોડ્યો. મૂઠીઓ વાળીને દોડ્ચો. પોતે મહા અપંગનો વેષ ભજવ્યો હતો તે એ બધું ભૂલી ગયો. {{gap}}એ અમીરના ઘોડાને પહેાંચ્યા, ત્યારે શ્વાસોશ્વાસ થઈ ગયો હતો. બોલવાનુ પણ ઠેકાણું ન હતું. પણ તેણે મોટેથી જ બૂમ પાડી : 'એ અમીર સાહેબ ! એ મહેરબાન ! જરા ઊભા રહો, જરા ઊભા રહો, મારે એક વાત કરવી છે !' {{gap}}અમીરને તેની આ વર્તણુકથી ઘણી નવાઈ લાગી. પણ તેણે પોતાનો ઘોડો થંભાવ્યો : 'કેમ શું છે? ’ {{gap}}પેલો અપંગ એનાં ચરણ પકડી રહ્યો : 'મારે વિનતી કરવાની છે !' {{gap}}'શું છે? બોલી નાખને !'<noinclude></noinclude> cm1lczgs1opl4rtrdit1umdihppj4ux ચર્ચા:વીજળીને ચમકારે મોતીડાં પરોવો 1 73672 224212 2026-08-25T15:14:56Z ~2026-46375-56 4651 /* Explaination */ નવો વિભાગ 224212 wikitext text/x-wiki == Explaination == This bhajan is so wonderful and so deep to understand. I think there should be discussion regarding what Ganga Sati meant to tell Panbai in this bhajan? [[વિશેષ:પ્રદાન/~2026-46375-56|~2026-46375-56]] ([[સભ્યની ચર્ચા:~2026-46375-56|talk]]) ૨૦:૪૪, ૨૫ ઓગસ્ટ ૨૦૨૬ (IST) iw3utfxc958kbs6j7yf7pxwyqz8xhav પૃષ્ઠ:Prembhakti Bhajanavali.pdf/૧૯ 104 73673 224219 2026-08-26T02:17:58Z ~2026-46658-35 4653 /* ભૂલશુદ્ધિ બાકી */ Firefox 10 of 153 https://www.gandhiheritageportal.org/ghp_booksection_detail/ODgxL... 30-Jul-23, 12:02 PMથી શરૂ થતું નવું પાનું બનાવ્યું 224219 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="2401:4900:AAFD:A43E:F8AD:3BFF:FE44:DFFB" />{{સ-મ|૫|'''પ્રેમભક્તિ–ભજનાવલી'''|૫}}</noinclude>Firefox 10 of 153 https://www.gandhiheritageportal.org/ghp_booksection_detail/ODgxL... 30-Jul-23, 12:02 PM<noinclude></noinclude> jorfv2e1mtkfwexwbu13pn50oiroy8o સભ્યની ચર્ચા:અદ્વૈત 3 73674 224223 2026-08-26T09:40:42Z New user message 396 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 224223 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=અદ્વૈત}} -- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૧૫:૧૦, ૨૬ ઓગસ્ટ ૨૦૨૬ (IST) mlxnfd0th1hfg90f1dsj251vwvholno