વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.18
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧
104
73694
224351
224321
2026-09-01T16:10:03Z
Amvaishnav
156
/* Validated */
224351
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude>{{Css image crop
|Image = Gitanjali - Translation By Dhumketu 1928.pdf
|Page = 1
|bSize = 450
|cWidth = 456
|cHeight = 650
|oTop = 3
|oLeft = -4
|Location = center
|Description =
}}<noinclude></noinclude>
1igomo3u94qncsngs0gtoj5ile6m3ur
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૫
104
73695
224352
224322
2026-09-01T16:10:42Z
Amvaishnav
156
/* Validated */
224352
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude>{{Css image crop
|Image = Gitanjali - Translation By Dhumketu 1928.pdf
|Page = 5
|bSize = 450
|cWidth = 456
|cHeight = 650
|oTop = 3
|oLeft = -4
|Location = center
|Description =
}}<noinclude></noinclude>
6rwtiis7ztlk07tv51kllvfdov8ww3k
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૬
104
73696
224353
224323
2026-09-01T16:16:51Z
Amvaishnav
156
/* Proofread */
224353
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ|: પ્રકાશક :
શંભુલાલ જગશીભાઈ શાહ
ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
ગાંધી રસ્તો : અમદાવાદ

: મુદ્રક :
ગાવિંદલાલ જગશીભાઈ શાહ
શારદા મુદ્રણાલચ
પાનકોર નાકા : અમદાવાદ
|૨-૮-૦
પહેલી આવૃત્તિ : ૧૯૫૬ | }}<noinclude></noinclude>
7r3vdfv74cjuuqdz3lhh2daygejwir1
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૭
104
73697
224354
224324
2026-09-01T16:30:19Z
Amvaishnav
156
/* Proofread */
224354
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

<poem>{{મધ્ય ખંડ|'''જે''' ગાન કાને જાય ના શોના,
'''શે''' ગાન જે થાય નીત્ય ખાજે,
{{જગ્યા|3em}}'''પ્રા'''નેર બીના નીચે જાબો
{{જગ્યા|3em}}'''શે'''ઈ અલર શાભાર માઝે
'''ચી'''ર દીનેર સુરહી બેંધે
{{જગ્યા|3em}}'''શે'''ષ ગાને તાર કાન્ના કેંદે
'''ની'''રવ જિનિ તાહાર પાયે
{{જગ્યા|3em}}'''ની'''રવ બીના દીબો ધરી.’
[ '''મા'''રી વીણા જ્યારે પોતાનું છેલ્લું આક્રંદ ઠાલવી દેશે,
ત્યારે એ નીરવ વીણાને હું નીરવને ચરણે ધરી દઈશ. ]
{{જગ્યા|13em}}[૯૮, પૃષ્ઠ ૧૩૪]}}</poem><noinclude></noinclude>
gg91021mzbqphh1o0sdhl20ycke1b7o
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૮
104
73698
224355
224326
2026-09-01T16:48:05Z
Amvaishnav
156
/* Proofread */
224355
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |{{color|#6B001D|'''‘ધૂમકેતુ' '''

ની

‘યુગદર્શન ગ્રં થ મા ળા ’

[ કેટલાંક પ્રકાશનો ]

'''મેઘબિંદુ'''

'''તેજબિંદુ'''

'''જલબિંદુ'''

'''તુષારબિંદુ'''

'''રજકણ'''

'''પદ્મ રેણુ'''

'''જિબ્રાનની જીવનવાણી'''

'''જીવનપંથ'''

'''પગદંડી'''

'''વાતાયન'''

'''જિબ્રાનની જીવનવાટિકા'''}} | }}<noinclude></noinclude>
5tf0fmpgwddefjf6ycsrqdh6g8dnhcb
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૯
104
73699
224356
224339
2026-09-01T16:59:58Z
Amvaishnav
156
/* Proofread */
224356
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{rule|height=2px}}
{{rule|height=1px}}
{{સ-મ| | | *'''પ્રસ્તાવના''' }}

{{gap}}' ''''ચારે''' તરફ વિસ્તીર્ણ ફેલાયલા મહાન કાલ સમુદ્રની વચ્ચે, આપણું આ ' '''જીવન''' ' એ એક નાના સરખો જાણે '''દ્વીપ''' છે. એ જીવનનને પોતાનુ ગીત ગાવાનું છેઃ અને પોતાનો એક કોયડો પણ એને ઉકેલવાનો છેઃ અને જીવનની આ ખૂબી તો નિહાળો ! માણસને મળેલાં રાગ, દ્વેષ, પ્રેમ, આનંદ, દયા, ક્રોધ, મોહ, ત્યાગ, એવી એવી અનેકવિધ વૃત્તિઓની ફૂલગૂંથણીમાંથી, એને પોતાનુ ગીત મેળવવાનું છે. અને એના કોયડાનો ઉકેલ પણ એમાંથી જ એને જડવાનો છે.
{{gap}}' '''એક''' નાની સરખી વનવાટિકાનો માળી પણ જાણે છે કે એના ફૂલના મોહક રંગો ભલે સૂર્યમાંથી આવતા હોય, પણ એ છુપાયા છે તો એની પેલી કચરાખાતરની ઢગલીમાં !<noinclude>{{સ-મ| | | [ ૧ }}</noinclude>
htfswu11ldgqs80ab2d29mh6xheeyny
સભ્યની ચર્ચા:અજિતપઢાર
3
73713
224357
2026-09-01T22:08:14Z
New user message
396
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
224357
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=અજિતપઢાર}}
-- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૦૩:૩૮, ૨ સપ્ટેમ્બર ૨૦૨૬ (IST)
00o3v31flmyxmmqftnetpvc75289sc3
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૨૧
104
73714
224358
2026-09-02T01:28:56Z
Snehrashmi
2103
/* Not proofread */
224358
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Cherrer the angotr
ગી તાં જ લિ
[ ભાવાનુવાદ ]
CC0, In Public Domain. Gurukul Kangri Coaction
મ<noinclude></noinclude>
gfeev9a4ht5k44e826s2pe02c02ygid
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૨૨
104
73715
224359
2026-09-02T01:29:20Z
Snehrashmi
2103
/* Not proofread */
224359
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>gitized by Arya Samaj Foundation Chennai and eGangotri
"Children have their play
on the seashore of worlds"
Gibran,
Q
ઇ
Collection, Haridwar<noinclude></noinclude>
cc5oq5032eu6vbko5vwgh0iw5lzxh0l
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૨૩
104
73716
224360
2026-09-02T01:29:37Z
Snehrashmi
2103
/* Not proofread */
224360
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangoti
[૧]
તા
મારા જીવનને અનંતતા
આપી છે. તારી એ ઈચ્છા છે. કાચા કુંભ જેવા આ
દેહને તું વાર ંવાર ખાલી કરે છે, અને ફરી ફરીને તું જ
એને નવજીવનથી ભરી દે છે.
ડુંગરાઓ ઉપર અને ઊંડી ખીણામાં બની આ
નાનકડી દેઙવાંસળીને તે જ સગાથી કરી છે. અને એમાંથી
નિત્ય નવા નવા મધુર સ્વરા, પણ તે જ ઊભા કર્યાં છે.
તારા હાથના અમર સ્પર્શ પામતાં મારું આ નાન-
કડું હૃદય, આાનંદમય બની જાય છે. એની મર્યાદાએ
સરી જાય છે. અને અમર વાણીને એ જન્મ આપે છે.
તારી અનંત ક્ષિસે કેવળ આ મારા નાનકડા હાથ
ઉપર આવતી રહે છે. યુગેા ચાલતા રહે છે, અને તુ તે
તારી ક્ષિસે વર્ષાવતા જ રહે છે. અને છતાં હજી પણ
એમાં સમાસ માટે અવકાશ છે.
ચ
૩]
CC-0. In Public Domain. Gurukul Ka<noinclude></noinclude>
148pjwieizhss8nv9yn4a52mxa4gjoq
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૨૪
104
73717
224361
2026-09-02T01:29:54Z
Snehrashmi
2103
/* Not proofread */
224361
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>-Digitized by Arya Samaj F oundation Chennai and eGangotri
[૨]
જ્યા
કરે તું મને ગાન
ગાવાની આજ્ઞા આપે છે, ત્યારે લાગે છે કે જાણે મારું
હૃદય હમણાં એ ઉત્સાહ ગર્વને લીધે તૂટી જશે. હુ
તારા ચહેરા તરફ જોઉં છું અને મારી આંખમાં આંસુ
આવી જાય છે !

મારા જીવનમાં જે કાંઈ કર્કશ અને અસંગત
છે, એ બધુ એક મધુર સ્વરમેળમાં પરિણમે છે — અને
સમુદ્ર પાર કરવા નીકળેલા આનદમગ્ન પુખીની જેમ,
મારી પ્રેમભક્તિ પેાતાની પાંખ વિસ્તારે છે.
હું જાણું છું કે તુ મારા ગીતમાં આનંદ લે છે.
તારી સમક્ષ હું એક ગીતગાયક તરીકે જ આવી શકું,
એ પણ હું જાણુ છુ.
મારા ગાનની વિસ્તી પાંખની એક કારથી તારા
પાદના સ્પર્શ હું પાસુ છું—એ પાદ, કે જેને પહેાંચવાની
આકાંક્ષા તે હું કપિ રાખી પણ ન શકું.
ગાનની આનă મસ્તીમાં હું મારી જાતને ભૂલી
જાઉ છું. અને તને ‘સખા ! ' કહી બેસું છું! ભૂલી
જાઉં છું, કે તુ તે મારા સ્વામી છે!
Ø
Puble Domen: Gurukul Kange cafete
[૪<noinclude></noinclude>
qsk7pkukuh8izpfk0tm724q1cfas6xw
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૨૫
104
73718
224362
2026-09-02T01:30:09Z
Snehrashmi
2103
/* Not proofread */
224362
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangoti
[૩]
કઇ રીત છે તે હું
આશ્ચર્ય સ્તબ્ધ
સાંભળ્યા કરું છું.
મારા સ્વામી
સ્વામી! તારા ગાનની
કળી શકતા નથી.
થઈ ને હું મૂંગા મૂંગા હંમેશાં
તારા ગાનના પ્રકાશ જગતને અજવાળી દે છે.
આકાશે આકાશને ભરી દેતા તારા ગાનનેા પ્રાણવાયુ
વહે છે. તારા ગાનનું પવિત્ર ઝરણું પથ્થર જેવા કઠણ
પદાર્થોને પણ ભેદીને આરપાર નીકળી જાય છે.
તારા ગાન સાથે ગાણુ ગાવા માટે મારું અત:-
કરણ તલસી રહ્યું છે. પણ ગાન તા માજુએ રહ્યું,
એને અવાજ માટે પણ ફાંફાં મારવાં પડે છે! મને
ઇચ્છા થાય છે કે હું મેલું. પણ એાલમાંથી કાંઇ ગાન
પ્રગટતું નથી. અને ગભરાઈ જઈ ને હું રડી પડું છું.
આહા ! સમજાયું, મારા સ્વામી ! તે' મારા અંત:-
કરણને તારા અનંત ગાનની જાળમાં કેદ કર્યું છે.
ઇ
SEC.0.
IFP Domain Suku kangCollecom H<noinclude></noinclude>
6ddbxogpcpsg7a3x7w0xz5lfcvmvxqb
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૨૬
104
73719
224363
2026-09-02T01:30:25Z
Snehrashmi
2103
/* Not proofread */
224363
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>give
[ ૪ ]
ha Foundation Chennai and eGangotri
હે
જીવનના જીવન! હું મારું
શરીર પવિત્ર રાખવા યત્ન કરીશ, કારણ કે હું જાણુ
છું કે એ રામરામમાં તારા સ્પર્શે છે.
કે
મારા મનમાંથી ને વિચારમાંથી હરેક અસત્યને
હું દૂર રાખીશ. કારણ કે હું જાણુ છું કે મારા મનના
બુદ્ધિદીપને પ્રકાશ તુ આપી રહેલ છે.
મારા અંતઃકરણમાંથી હું દરેક પ્રકારના અસહ્ને
અહાર કાઢવા યત્ન કરતા રહીશ, કારણ કે અ ંત:કરણના
ગુપ્તતમ મંદિરમાં તુ બેઠા છે, એ હું જાણુ છું.
અને મારા કર્માંમાં, પણ હું તને જ પ્રગટ કરતા
રહીશ, કારણ, હું જાણું છું કે મારામાં એક પાંદડુ પણ.
ફેરવવાની તાકાત નથી.
જે કાંઈ શક્તિ છે, તે તારી છે.
ક
DOW
AAFKxip#+
blic Domain. Gurugri Collection.Harivar<noinclude></noinclude>
8xkxwi7a39odgvo7nrzpfnq2oxcjxgh
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૨૭
104
73720
224364
2026-09-02T01:30:45Z
Snehrashmi
2103
/* Not proofread */
224364
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>---
Digitized by Arya Samaj Foundation Chennai and
[ પ ]
(તારા સાન્નિધ્યમાં બેસવા
માટેની હું જરા છૂટ માગુ છુ. હાથમાં રહેલું કામ તે
પછી પૂરું થશે.
તારા દષ્ટિપથથી દૂર જતાં જ મારું અંતર પેાતાની
શાંતિ ખોઈ બેસે છે, પેાતાના આરામ ગુમાવી દે છે.
તારી નજર મહારનું મારું દરેક કામ, જાણે એક
રસહીન, ઈંડા ન આવે તેવી મજૂરી હોય—અને કોઈ
અનંત સાગરને ઉલેચવાનું વ્યર્થ વૈતરું હું લઈને બેઠા
હાઉં, તેવું બની રહે છે!
એટલે જ હું મારા સ્વામી ! તારા સાન્નિધ્યમાં હું
ઘેાડીવાર બેસવા માગું છું.
હાથમાં રહેલુ કામ તેા પછી થઈ રહેશે!
આજે જ મારી મારી પાસે ગ્રીષ્મૠતુની પવન-
લેરખી, પેાતાનાં રુદન અને કલરવ લઈ ને આવી હતી.
અને પુષ્પાના રાજદરબારમાં કાવ્યગુંજન કરવા માટે
સંગીતમર્મજ્ઞ ભ્રમરો પણ આવ્યા હતા !
એટલે જ મને લાગ્યું કે કામ તે પછી થશે,
પણ કાઈ અનતની હાજરી સૂચવતાં આ દશ્ય ફ્રીને
જોવા નહિ મળે ! તારા સાન્નિધ્યમાં શાન્તિથી સન્મુખ
બેસવાને આ અવસર છે. શાંત, ભરી ભરી આ આરામ
પળામાં, જીવન સમર્પણનુ ગીત ગાઈ લેવાના સમેા છે,
ઈ
* મેં દો જા
OPlic DomauKtcored Handed
ધન્ય<noinclude></noinclude>
rnzj4kqksi79c62524n7v7r5njty7z2
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૨૯
104
73721
224365
2026-09-02T01:31:11Z
Snehrashmi
2103
/* Not proofread */
224365
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangoti

[9]
વે તે મારાં ગીતે પાતાનાં
આભૂષણા છોડી દીધાં છે. એને આભૂષણના મેહ નથી.
ભભકાનું અભિમાન નથી.
આભૂષણ. તે વચ્ચે દખલ ઊભી કરે છે. આભૂષણા
છે, તેા મારું હૃદય તારા હૃદય સાથે એક થઈ શકતું નથી.
તારી પ્રેમભરી ધીમી સુધાવાણી આભૂષણાના
અકારમાં રૂખી જાય છે!
હું કિવ રહ્યો. મારી પાસે આભૂષાના ભંડાર
છે, પણ મારું એ કવિઅભિમાન તારો એક દૃષ્ટિપાત
થતાં સરી જાય છે ! હું કવિના પણ કવિ ! હે કવિરાજ
હું તેા વિનમ્રપણે તારા ચરણ પાસે માત્ર લેાટી પડું,
મને ખીજી કોઈ ઈચ્છા નથી. વનમાં ચાલ્યા
જતા કોઈ સાદા ઝરણાની માફ્ક, સારા જીવનમા
શાંત વહ્યા કરે, તારા ગાનને વહન કરનારી સીધી સંદી
ખરુની વાંસળી એ થઇ રહે, હે સ્વામી! એટલું જ મા
અસ છે!
3333
Cala Public Domain Gu
LATEST #<noinclude></noinclude>
1uqjb484tcsnlgl3wram3inu8kpl5vh
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૩૦
104
73722
224366
2026-09-02T01:31:26Z
Snehrashmi
2103
/* Not proofread */
224366
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Diredd by Arya Samaj Foundation Chennai and eGangotri
[૮]
૨) આ બધી માળા ને પ્રાર્થના
ને ‘રઘુપતિ રાઘવ’ની ભજનના હવે અધ કરો. આંહીં
આ એકાંત ખૂણામાં બારણાં અંધ કરીને તમે કયા
ઈશ્વરને શેાધી રહ્યા છે? કહેશે જરા ? તમારાં આંતર-
ચક્ષુ ઉઘાડા. ખખર પડશે કે જે ઇશ્વરના સાન્નિધ્યની
તમે વાતા કરો છે, તે તે ત્યાં નથી.
એ શ્વર તેા ત્યાં છે, જ્યાં પેલા ખેડૂત પરસેવા
પાડીને હળ ખેડે છે, જ્યાં પેલા માળી ઝાડ રાપે છે,
જ્યાં પેલા મજૂર રસ્તા સુધારે છે. ઈશ્વર ત્યાં બેઠે
છે અને તમે એને આંહીં શેાધા છે! એ તા ત્યાં
એમની સાથે તડકામાં અને વરસાદમાં બેઠા છે. એ
ઇશ્વરનાં વસ્ત્રો પણ ધૂળથી ભરેલાં છે. એને ધરતી અને
ધૂળ વહાલાં છે!
આ પૂજાના અંચળાને એક બાજુ મૂકો. ધરતીની
પૂજા શરૂ કરી, એટલે ઈશ્વરની પૂજા થાશે !
nam<noinclude></noinclude>
8ism9lofes4rmaj66ihcxfbvf271fiq
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૩૧
104
73723
224367
2026-09-02T01:31:48Z
Snehrashmi
2103
/* Not proofread */
224367
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangoth;
મુક્તિ ? શું કહ્યું ? મુક્તિ માટે આ તમે કરી રહ્યા
છે ? મુક્તિને બીજે કયાં શેાધવી એમ ? અરે! ભલા
માણસ, ચૌદ લેાકના નાથ પોતે, આનપૂર્વક, સર્જનનાં
આટલાં બધાં મધના ઉપાડી રહ્યો છે, ને તમે બ ંધનથી
ધ્રો છે? ભગવાનની સાથે આપણે ને આપણી સાથે
ભગવાન —— હંમેશના ખધનથી, આપણે આમ બંધાયા
નથી કે તમે બંધનમાંથી છૂટવા માટે ફાંફાં મારે છે?

મારા ભાઈ! અંધનથી મુક્ત થવાનું નથી. મધ-
નથી ન બંધાવાનું રાખો' એટલે ઘણુ !
એટલે હવે તમારા ધ્યાનમાંથી મહાર આવે. એ
પુષ્પાને ત્યાં જ છેડા, ધૂપદીપ ભલે ત્યાં રહ્યાં. આપણાં
લૂગડાં ધૂળથી મેલા થાય તે શું વાંધો છે? આપણે
સૌ શ્રમ કરીએ, સૌ મહેનત કરીએ, સૌ પરસેવા
પાડીએ, તેા જ પછી ઇશ્વરની કાંઈક ઝાંખી પામીએ.
ન
In Public content that our colletion Handbear<noinclude></noinclude>
pjm7ve4fge5gpb450obliut4kji0ayl
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૩૨
104
73724
224368
2026-09-02T01:32:04Z
Snehrashmi
2103
/* Not proofread */
224368
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>That
jgitized by Arya Samaj Foundation Chennai and eGangotri
ODASA
[ ૯ ]
હું
જે ગીત ગાવા આવ્યા હતા
મારું ગીત તા હજી ગાવાનુ રહી ગયું છે!
મારા ઘણા સમય તેા મારા વાજિંત્રના તાર
મેળવવામાં જ ચાલ્યા ગયા. હજી ગીતની એ પળ મને
Pઆવી મળી નથી. હજી એ શબ્દો હૈયામાં ઊગ્યા નથી. માત્ર
હૃદયમાં ઊંડું ઊંડુ છે, – પણ ન ગવાયલા ગીતનું !
પરિમલના ભંડાર તે અણુઉઘડયો રહ્યો છે : માત્ર
પવનની એકાદ બે લેરખીના નિ:શ્વાસ જ આવ્યા છે !
મે એ સૌન્દ્ર સાગરની તેા ઝાંખી પણ કચાં કરી
છે? કે એના શબ્દો—એમને પણ કયાં સાંભળ્યા છે ?
કેવળ મારા ઘર પાસેથી પસાર થતા એના આછા પઘ્ધતિ-
ને જ મે કયારેક સાંભળ્યેા છે!
સારા દિવસ પસાર થવા આવ્યા છે. સંધ્યાનાં
આછાં અંધારાં આ બાજુ ઢળે છે. માત્ર એની બેઠકની
તૈયારીમાં જ આટલે બધા વખત વીતી ગયે ! પણ
હજી મારું કેડિયું પ્રગટયું નથી. ઘરમાં અજવાળુ આવ્યું
નથી. એને અ ંદર આવવાનુ કયે મેએ હું કહું?
કોઇક દિવસ, અન ંતતાને પંથે કોઈક દિવસ, હું
એને મળીશ, એ દૂર દૂરની આશામાં હું જીવું છું.
પણ હજી એ ઝાંખીની પળ દેખાતી નથી 1
--<noinclude></noinclude>
lg0p8qwxuvg3jjtduikwgezmae8o22i
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૩૩
104
73725
224369
2026-09-02T01:32:22Z
Snehrashmi
2103
/* Not proofread */
224369
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangot:
[ ૧૦
‘ (CO− દીવાન ! તને કુણુ અધના
માં નાખી ગયુ એ તા તુ મને કહે!'
અંધનમાં બીજું કાણુ નાખે? મારા સ્વામી. મારે,
મૌલિક. એણે મને અ ંધનમાં નાખ્યું. એક વિચાર મને
આવ્યા હતા. દુનિયાના તમામ લોકોને પૈસામાં ને સત્તામાં
મારી પછવાડે રાખી દઉં તે હું ખરે ! એ વિચારની
ધૂનમાં મે ધનના ઢગલેઢગલા ભેગા કરવા માંડ્યા
રાતી જોયા વિના, આડું અવળું નિહાળ્યા વિના. એ રીતે
જે મારા સ્વામીનું હતું, તે પણ મારા ખજાના ભેગુ
કર્યું ! પછી થાકીને જ્યારે હું નિદ્રામાં પડયા, ત્યારે
શય્યા પણ મારા સ્વામીની હતી, તેમાં જ હું લેટી
ગયા ! પછી હું જાગ્યા, અને જાગીને જોઉં છું, તે મારા
પોતાના જ લક્ષ્મીગૃહમાં હું દીવાન હતા !'

પણ ખદીવાન! તને ધનમાં નાખ્યા એ તે
ઠીક, પરંતુ આવું ન છૂટે કે ન તૂટે, એવું મધન તને
કોણે માંધ્યુ ?'

એ તમે પેતે જ આંધ્યુ છે! મેં જ મારું
અધન સંભાળપૂર્વક ઘડી કાઢયુ છે. મને મારી શક્તિને
૧૩ ]
B
on:Cblet<noinclude></noinclude>
i1opn03xap8bxs9uprrropkqiham30h
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૩૪
104
73726
224370
2026-09-02T01:32:39Z
Snehrashmi
2103
/* Not proofread */
224370
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>2012.
BOO
બોની ક
Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
ગર્વ હતા. એ આખી દુનિયાને અધનમાં રાખી
શકે–અને છતાં પેાતાને મુક્ત રાખી શકે! મારી
આ માન્યતાના વેગમાં ને વેગમાં, મેં તે રાત ને
દિવસ જંગી ભઠ્ઠીમાં લેાહ ગાળ્યુ ને જબ્બર ઘણ-
ઘાથી એને મજબૂત ખનાવ્યું. મારી આ લેાહ–
સાંકળી મે જ ઘડી કાઢી. છેવટે એ તૈયાર થઈ, તૂટે
નહિ કે વછૂટે નહિ એવી અભેદ્ય ખની, ત્યારે એક
આશ્ચર્ય મે જોયું! બીજાને મધનમાં રાખવા
માટે તૈયાર કરેલી મારી એ લેહસાંકળી, મને જ
અથનમાં જકડતી રહી હતી !
‘મારું ખંધન મેં જ સંભાળપૂર્વક ઘડી
કાઢયુ છે, એમ જ કહાને!”
ન
પ્રેમમાં ભાલ "angn Collecting her dvar
[૧૪<noinclude></noinclude>
32v0u0a9qhnq15yq1taiwtkojnd4ffz
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૩૫
104
73727
224371
2026-09-02T01:32:56Z
Snehrashmi
2103
/* Not proofread */
224371
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGanit)
વનદિનની સ ંધ્યાના
જો સમય થયે હાય, કુંજનિકુંજનાં પક્ષીઓનાં
ગાન જો ખધ પડયાં હાય, હવાની લહરીઓને
જો થાક લાગ્યા હાય તે હે નાથ ! ધરતીને તુ
જેમ નિદ્રાની ચાદર ઓઢાડે છે, કમળપત્રાને નમતી
સધ્યા સમયે જેમ સ્વપ્ન મધુર આરામ આપે
છે, તેમ મારા જીવનપંથ ઉપર અ ધારપછેડા નાખીને,
બે ઘડીની નિદ્રા મને પણ લેવા દે!
પ્રવાસ પૂરી થયા પહેલાં જે મુસાફરનુ
જીવનભાથુ ખૂટી ગયું હાય,વસ્ત્ર ફાટી ગયુ હાય,
શક્તિ ખર્ચાઇ ગઇ હાય, એને શરમમાંથી ને
દીનતામાંથી ઉગારી લેવા ઘટે. તારી પ્રેમ–રજનીની
ચાદર નીચે, જેમ તું પુષ્પાને નવજીવન આપવા
સારુ થોડીવાર નિદ્રાધીન કરે છે, તેમ એ થાકવ્યા
પ્રવાસીને પણ, પ્રેમભીની ચાદરને એક છેડા
આપવા ઘટે છે, મારા પ્રભુ !
ન
[૧૧]
૧૫]
CC-Oblic Domain famount ille
Ka<noinclude></noinclude>
jie4qtbnzqlcyblfz9kueuvb9zdcjd8
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૩૬
104
73728
224372
2026-09-02T01:33:12Z
Snehrashmi
2103
/* Not proofread */
224372
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>hai-and-95a0G
૩૨ ]
તે
મારા સાન્નિધ્યમાં આવીને,
મને અડીને જ બેઠા, પણ હું જાગ્યો નહિ!
અરેરે! એ તે કેવી ઘેર કાલનિદ્રા મને આવી
ગઈ હતી !
રાત્રિના પડછાયા પણ શાંત થઈ ગયા, ત્યારે એવી
નીરવ રાત્રિમાં એ ફરીને ચાલ્યા આવ્યા. એના હાથમાં
આ વખતે એના તારત બુ હતા. એની મધુર સ્વરાવલિ
પ્રતિધ્વનિ આપતી હોય તેમ, આખી સ્વપ્નસૃષ્ટિ જાગ્રત
બની બેઠી!
પણ અરે રે! કોણ જાણે કેમ, હું પોતે તે ન
જાગ્યા તે ન જ જાગ્યા ! એ આવ્યા છતાં મારે માટે
આન્યા !
મને આ નવાઈ લાગતી જ રહી છે જેના શ્વાસ
પરી નિદ્રામાં પણ મને રાતદી સ્પર્યાં કરે છે, એટલુ
કે જેનું સાન્નિધ્ય છે તેને, કોણ જાણે કેમ કાઈ
દિવસ દેખી જ શકતા નથી ! નહિતર એ આવે છે
હંમેશાં !
મ
brc Dorain. Gurukul Kangri Collection, Harichar

[૧૬<noinclude></noinclude>
rjhzba54ofmhfpnhsshaqwldgxupxyi
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૩૭
104
73729
224373
2026-09-02T01:33:28Z
Snehrashmi
2103
/* Not proofread */
224373
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>4
Digitized by Arya Samaj.Foundation Chernai avvddre
[૧૩]
જગર એ આવ્યા ત્યારે
દિવસ હતા. એ આવ્યા અને એમણે કહ્યું : ‘ તમારા
ઘરના નાનકડા ખૂણેા અમારે માટે એટલું બેસણુ તે
અસ છે!
· અને તેમણે કહ્યું : ‘અમે તમને તમારી ઈશ્વ
પ્રાર્થનામાં મદદ કરીશું, અને એના કૃપાપ્રસાદ રૂપે જે
કાંઇ અમારા ભાગનું મળશે તે નમ્રતાથી લઈશું !’
પછી તેમણે ખૂણામાં જગ્યા લીધી, અને તે શાંત
અને નિરુપદ્રવી બેઠા રહ્યા.
પણ દિવસને પ્રકાશ ગયા. રાત્રિ આવી. અને
તેમણે મારું મ ંદિર લૂંટી લીધું : અને ઈશ્વરને અર્પણ
થયેલા ભાગ પણ તે ઉપાડી ગયા 1
ન
૧૭]
CC-0. In Public Domain. Gurukul Kangri dlection: Jagd<noinclude></noinclude>
5ktag9e8m0x59vgzdm1r43s2dgrbfk8
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૩૮
104
73730
224374
2026-09-02T01:33:42Z
Snehrashmi
2103
/* Not proofread */
224374
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Figitized by Arya Samaj Foundation Chennai and eGangotri
[ ૧૪ ]
જ વનના, મારો એક જરાક જ
અંશ જીવન્ત રહેશે, તે એટલા અંશ પણ મારે માટે
અસ છે. હું તે એમ ઈચ્છું છું કે મારે એટલા જ અંશ
રહેા–બીજો પછી રહેા કે ન રહેા!
એટલે હું કહું છું:—
મારો થોડાક અશાંશ પણ જીવન્ત રહે, કે જેથી
હું મારા સસ્ત્ર તરીકે તારું જ નામસ્મરણ આપતા
રહે !
મારી ઇચ્છાશક્તિના એટલે જ અશાંશ જીવન્ત
રહે, કે જેથી હું દરેક સ્થળે, તને જ સ્પર્ધા, તને જ
અનુભવુ, તારામાં જ મારું શરણુ શે, અને પળે
પળે મારો પ્રેમ તારે ચરણે ધરતા રહું !
મારા જીવનના ભલે એટલે જ અશાંશ રહે, જે
તને પ્રગટ કરતા હાય ! જે તને કદાપિ પણુ અપ્રગટ
ન રાખતા હાય! જીવનને ભલે એ જ અશાંશ રહે
ખાત્રીને! રહે કે ન રહે !
અને મારા મધનમાં પણ મારું એ ધન જ
રહ્યા, કે જે મારી જાતને, તારી ઇચ્છા સાથે આંધી
રાખતું હેાય, અને જીવનદ્વારા તારા જ હેતુનુ વહન
કરતુ હાય ! અને તે 'ધન—તારા પ્રેમનું બંધન હાય !
ન
[ ૧૮
gllection, Haridwar<noinclude></noinclude>
mkyy93kyrdfkggv5ai8cgvlq26tjda5
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૩૯
104
73731
224375
2026-09-02T01:33:57Z
Snehrashmi
2103
/* Not proofread */
224375
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotr
[ ૧૫ ]
છે) ને દુનિયાની મારી વિદાય-
પળે જો હું આટલુ જ કહી શકુ–મે જે જેયુ તે
કલ્પનાતીત
સૌન્દર્ય હતું-આટલું જ જે હું ખેલી શકે,
તે ખસ, એ મારે છેલ્લા શબ્દ હા ! આટલું જ —

મૈં
· પ્રકાશના મહાન સમુદ્ર ઉપર જે હૃદયકમળ
ઝૂલી રહે છે, એ હૃદયકમળની એકાદ પાંખડીમાં
સતાયલ અમૃતમ મે ચાખ્યુ છે. ”
જીવનની વિદાયવેળાએ જો આટલું જ હું ખેલી
શત્રુ, તે એટલુ મારે માટે ખસ છે. મારો એ છેલ્લા
શબ્દ ખની રહેા, આટલું જ—
“સખ્યાતીત આકારોથી ભરેલી આ નામ અને
આકારની રંગભૂમિમાં, મેં પણ મારું નાટક ભજવ્યું
છે. અને એમાં એક પળ માટે, જેને આકાર નથી તેની
ઝાંખી મને મળી ગઈ છે”
આટલું જ જો હું વિદાયવેળાએ ખેલી શકું —
“જે સ્પર્શાતીત છે, તેના એક પળના સ્પર્શથી
મારા દેહ નાચી ઊઠયો છે–” આટલુ જ જો હું કહી
શત્રુ, જે પળે કહી શકું, તેા ભલે વિદાય વેળા, એ
પળે જ હા!
૧૯ ]
ઈં
CC0. In Public Domain. Gurukh
ction Handwa<noinclude></noinclude>
6bev4nv8afnnteeirbzll2n0i4l2eb0
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૪૦
104
73732
224376
2026-09-02T01:34:11Z
Snehrashmi
2103
/* Not proofread */
224376
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
[ ૧૬ ]
તેમને થયું, મુસાફરી પૂરી થઈ
છે. ભાથુ છૂટી ગયુ છે. શક્તિ રહી નથી. આગળ પંથ
પણ બંધ થતા જણાય છે. કોઈ અજ્ઞાત સમુદ્રજલનુ
ગભીર મૌન–એ છેવટની આરામગાહ લાગે છે!
પણ ના, જીવનસમાપ્તિ, એ તારી ઇચ્છાની
સમાપ્તિ નથી. એટલે જૂના શબ્દો, હજી તે જિહ્વાગ્રે
મૃત્યુ પામી રહ્યા હોય છે તેટલામાં જ, હૃદયમાં, અન્ધ્ય
મા ના ઝરણ સમી, નવી સ્વરાવલિ ઉદ્દય પામતી
હાય છે! અને જૂના પંથની ઝાંખી ભૂલી જવાય તે
પહેલાં, નવા પ્રદેશની ઇન્દ્રધનૢ-મોહિની, નજર સમક્ષ
ઊભી થાય છે!
મારા ક્ષણિકની જીવનસમાપ્તિ એ તારી ઇચ્છાની
સમાપ્તિ નથી. હું અનત!... અને હે અનાદિ !
ન
'In Public Domain Gurukul Kangn Collection Sanchar<noinclude></noinclude>
rrv29sgdwljp3v3wtkye49b6es6degy