વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.18 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૨૦ 104 73711 224401 224349 2026-09-04T16:32:29Z Amvaishnav 156 /* Proofread */ 224401 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>{{gap}}'''આશા''' છે કે આ મારો જેવો છે તેવા પ્રયત્ન, કાંઈક પણ મૂલ્યાંકનવાળો હશે. અને ગુજરાતી ભાષા બોલનારાઓને કાંઈક પણ આપી જશે. અને એમને ગમશે. {{gap}}'''કવિ કાન્તનું''' પ્રગટ થયેલુ ગીતાંજલિનું ભાષાંતર મેં જોયું છે, અને એમાંથી કોઈ કોઇ શબ્દની સહાય પણ મેળવી છે. પણ અક્ષરશઃ ભાષાંતર કરવાનો જ એ પ્રયત્ન હતો તેથી એમાં અસ્પષ્ટતા ને ક્લિષ્ટતા અનિવાર્ય રીતે આવી ગઇ હોય, તેમ લાગે છે. છતાં અત્યારે તો એ અને એવાં એક બે બીજા ભાષાંતરો [ રા. નગીનદાસ પારેખનું ગીત ભાષાંતર] જ આપણી ભાષામાં છે, એ દૃષ્ટિએ પણ આ પ્રયત્ન સ્વીકારવા જેવો જણાશે. આ ગ્રંંથમણિને નમીને, એને ગુજરાતીમાં આણવા માટે આટલી જ પ્રાર્થનાઃ <poem>'I bow to you and hold up my lamp to light you your way.'</poem>
{{સ-મ|માઘ પ્રતિપદા--
{{જગ્યા|1.5em}} કર્ણાવતી નિવાસ
૨૩, સૌરાષ્ટ્ર સાસાયટી.
પો.. આનંદનગર, '''અમદાવાદ-૭''' | | '''-ધૂમકેતુ''' }} .<noinclude>{{સ-મ|१२ ] | | }}</noinclude> c5ibmp5mu0retjhtuzosyupjzxoz8c9 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૨૧ 104 73714 224402 224358 2026-09-04T16:36:25Z Amvaishnav 156 /* Proofread */ 224402 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''ગી તાં જ લિ'''
'''[ ભાવાનુવાદ ] | }}<noinclude></noinclude> lix86jssflxu3o8srs6e0re4csfhq43 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૨૨ 104 73715 224403 224359 2026-09-04T16:46:06Z Amvaishnav 156 /* Proofread */ 224403 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |"Children have their play
on the seashore of worlds"
{{જગ્યા|13em}} '''Gibran.''' | }}

{{સ-મ| |🙒 | }}<noinclude></noinclude> su4x5dra7k2g25310nrdaf42z8evhty પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૨૩ 104 73716 224404 224360 2026-09-04T16:55:24Z Amvaishnav 156 /* Proofread */ 224404 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ| | | '''[૧]''' }}

{{gap |9em}}'''તેં''' મારા જીવનને અનંતતા આપી છે. તારી એ ઈચ્છા છે. કાચા કુંભ જેવા આ દેહને તું વારંવાર ખાલી કરે છે, અને ફરી ફરીને તું જ એને નવજીવનથી ભરી દે છે. {{gap}}ડુંગરાઓ ઉપર અને ઊંડી ખીણામાં બની આ નાનકડી દેહવાંસળીને તેં જ સંગાથી કરી છે. અને એમાંથી નિત્ય નવા નવા મધુર સ્વરો, પણ તેં જ ઊભા કર્યાં છે. {{gap}}તારા હાથનો અમર સ્પર્શ પામતાં મારું આ નાનકડું હૃદય, આાનંદમય બની જાય છે. એની મર્યાદાઓ સરી જાય છે. અને અમર વાણીને એ જન્મ આપે છે. {{gap}}તારી અનંત બક્ષિસો કેવળ આ મારા નાનકડા હાથ ઉપર આવતી રહે છે. યુગો ચાલતા રહે છે, અને તું તો તારી બક્ષિસો વર્ષાવતો જ રહે છે. અને છતાં હજી પણ એમાં સમાસ માટે અવકાશ છે. {{સ-મ| |🙒 | }}<noinclude></noinclude> i3upsz35aaywguatsftkm3k19s7b1gt 224405 224404 2026-09-04T16:58:45Z Amvaishnav 156 224405 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>મોટું લખાણ
{{સ-મ| | | '''[૧]''' }}

{{gap |9em}}'''તેં''' મારા જીવનને અનંતતા આપી છે. તારી એ ઈચ્છા છે. કાચા કુંભ જેવા આ દેહને તું વારંવાર ખાલી કરે છે, અને ફરી ફરીને તું જ એને નવજીવનથી ભરી દે છે. {{gap}}ડુંગરાઓ ઉપર અને ઊંડી ખીણામાં બની આ નાનકડી દેહવાંસળીને તેં જ સંગાથી કરી છે. અને એમાંથી નિત્ય નવા નવા મધુર સ્વરો, પણ તેં જ ઊભા કર્યાં છે. {{gap}}તારા હાથનો અમર સ્પર્શ પામતાં મારું આ નાનકડું હૃદય, આાનંદમય બની જાય છે. એની મર્યાદાઓ સરી જાય છે. અને અમર વાણીને એ જન્મ આપે છે. {{gap}}તારી અનંત બક્ષિસો કેવળ આ મારા નાનકડા હાથ ઉપર આવતી રહે છે. યુગો ચાલતા રહે છે, અને તું તો તારી બક્ષિસો વર્ષાવતો જ રહે છે. અને છતાં હજી પણ એમાં સમાસ માટે અવકાશ છે. {{સ-મ| |🙒 | }}<noinclude>{{સ-મ| |'''[૩]''' | }}</noinclude> qp3ar14y5887g9jtkp3lenmvn0xx9kl 224406 224405 2026-09-04T17:01:27Z Amvaishnav 156 224406 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ| | | '''[૧]''' }}

{{gap |9em}}'''તેં''' મારા જીવનને અનંતતા આપી છે. તારી એ ઈચ્છા છે. કાચા કુંભ જેવા આ દેહને તું વારંવાર ખાલી કરે છે, અને ફરી ફરીને તું જ એને નવજીવનથી ભરી દે છે. {{gap}}ડુંગરાઓ ઉપર અને ઊંડી ખીણામાં બની આ નાનકડી દેહવાંસળીને તેં જ સંગાથી કરી છે. અને એમાંથી નિત્ય નવા નવા મધુર સ્વરો, પણ તેં જ ઊભા કર્યાં છે. {{gap}}તારા હાથનો અમર સ્પર્શ પામતાં મારું આ નાનકડું હૃદય, આાનંદમય બની જાય છે. એની મર્યાદાઓ સરી જાય છે. અને અમર વાણીને એ જન્મ આપે છે. {{gap}}તારી અનંત બક્ષિસો કેવળ આ મારા નાનકડા હાથ ઉપર આવતી રહે છે. યુગો ચાલતા રહે છે, અને તું તો તારી બક્ષિસો વર્ષાવતો જ રહે છે. અને છતાં હજી પણ એમાં સમાસ માટે અવકાશ છે. {{સ-મ| |🙒 | }}<noinclude>{{સ-મ|'''૩]''' | | }}</noinclude> dtwjci08zsbklx4kbd464uwwb5tpnlv પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૨૪ 104 73717 224407 224361 2026-09-04T17:10:16Z Amvaishnav 156 /* Proofread */ 224407 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ|'''[૨]''' | | }}

{{gap |9em}}'''જ્યારે''' તું મને ગાન ગાવાની આજ્ઞા આપે છે, ત્યારે લાગે છે કે જાણે મારું હૃદય હમણાં એ ઉત્સાહ ગર્વને લીધે તૂટી જશે. હુ તારા ચહેરા તરફ જોઉં છું અને મારી આંખમાં આંસુ આવી જાય છે ! {{gap}}મારા જીવનમાં જે કાંઈ કર્કશ અને અસંગત છે, એ બધું એક મધુર સ્વરમેળમાં પરિણમે છે — અને સમુદ્ર પાર કરવા નીકળેલા આનંદમગ્ન પંખીની જેમ, મારી પ્રેમભક્તિ પોતાની પાંખ વિસ્તારે છે. {{gap}}હું જાણું છું કે તુ મારા ગીતમાં આનંદ લે છે. તારી સમક્ષ હું એક ગીતગાયક તરીકે જ આવી શકું, એ પણ હું જાણું છું. {{gap}}મારા ગાનની વિસ્તીર્ણ પાંખની એક કોરથી તારા પાદનો સ્પર્શ હું પામું છું—એ પાદ, કે જેને પહોંચવાની આકાંક્ષા તો હું કદાપિ રાખી પણ ન શકુંં. {{gap}}ગાનની આનંદ મસ્તીમાં હું મારી જાતને ભૂલી જાઉ છું. અને તને ‘સખા ! ' કહી બેસું છું ! ભૂલી જાઉં છું, કે તુ તો મારો સ્વામી છે ! {{સ-મ| |🙒 | }}<noinclude>{{સ-મ| | | '''[૪''' }}</noinclude> hxkns2j3cs59jcfxxl8gex1nc3yt16h પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૪૪ 104 73738 224408 2026-09-05T04:24:20Z Snehrashmi 2103 /* Not proofread */ 224408 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj F oundation Chennai and eGangotri [ ૨૦ ] મારું અંતઃકરણ, અસંખ્ય વખત આમ ખેલ્યા જ કરે કે, મારે તારા ખષ છે હે મારા નાથ ! મારે તારા અને માત્ર તારો જ અપ છે!” - જે જે ઈચ્છાએ મને આડે માગે લઈ જાય છે, તે તમામ ખેટી છે. અને રૂંવાડે રૂંવાડામાં મિથ્યા છે ! મને આ ખાતરી છે કે જેમ રાત્રિનેા અંધકાર, પ્રભાતનાં કિરણની પ્રાર્થના પેાતાના અ ંતરમાં ભરી રાખે છે, તેમ મારા હૃદયના અંધકારભર્યાં ખૂણામાં કોઈક એવી મૂતિ ચેતના જાગે છે, જે વારંવાર આનાદ કરે છે કે ‘મારે તારા ખપ છે! હું મારા નાથ ! મારે તોરા ખપ છે!' તાફાનના મહાસાગર જેમ છેવટે શાંત પળે.તે છે, પછી ભલેને એની શાંતિને થાડા વખત ભયકર ઝંઝાવાતે હચમચાવી મૂકી હોય. તેમ જ મારાં માનસ–તોફાનાએ, તારા પ્રેમની સામે ભલે ગમે તેટલે મળવા પાકા હાય, એમની પણ છેવટની પ્રાર્થના આ જ છે, ‘હે મારા નાથ ! મારે ખપ તારા છે!' HalcDomain Gurukul Kangi Collection envar ૧ { ૨૪<noinclude></noinclude> ado40lrlslk5xuzbdkh5bipacm8qo2v પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૪૫ 104 73739 224409 2026-09-05T04:24:40Z Snehrashmi 2103 /* Not proofread */ 224409 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>૮૧ ૧૮ Digitized by Arya Samaj Foundation Chokrand ec 03 [ ૨૧ ] વનના પ્રભાતકાલે આ ક્ષણની મને માહિતી ન હતી. જંગલના ગાઢ અંધકારમાં મધરાતે ખીલેલા કોઈ નવપુષ્પની જેમ, જીવનનાં આ ગૂઢતમ રહસ્યા, કઈ શક્તિના પ્રતાપે મને મળતાં રહ્યાં હતાં ? જીવનના પ્રથમ પ્રભાતે, પ્રકાશના પ્રથમ કિરણને સ્પર્શ થતાં જ, મને લાગ્યું હતું કે, આ સૃષ્ટિમાં હું અજાણ્યા નથી. મારી માતાના સ્વરૂપે, પણ ખરી રીતે તો અરૂપ અને અનામી પોતે જ, મને પોતાના હાથમાં હીચાળી રહ્યું હતું! એ જ પ્રમાણે, એ જ અનામી અને એ જ અરૂપ મારી સમક્ષ આવીને મને દોરશે ! જીવન ઉપરના પ્રેમથી, મારી જાણમાં આવી ગયું છે, કે મૃત્યુ ઉપરના પ્રેમ, એનાથી કાંઈ જુદો નથી. }}} (37) શિશુ આક્રંદ કરી મૂકે છે, પણ માતા તા, એને જમણે સ્તનેથી લઈને દૂધધારા આપવા માટે, મા ડાબે સ્તને ફેરવતી હાય છે! ૨૫] પુસ્તહાય મો CS or Public Domain Gurukul Kangi Colled on Hemcરો<noinclude></noinclude> 2xjh4hu5lsfcngg8b5wqbsep7hurn2j પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૪૬ 104 73740 224410 2026-09-05T04:25:02Z Snehrashmi 2103 /* Not proofread */ 224410 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri [૨૨] મારા સ્વામી ! હું તે તારું કયું સ્વરૂપ સભા'ને કર્યુ ન સંભારું? જ્યારે મારું હૃદય કઠાર તે શૂન્ય બને છે, ત્યારે તું દયાની વૃત્તિ રૂપે પ્રગટે છે ! જ્યારે જીવનમાંથી હું રસ ખાઈ બેસુ છું, ત્યારે તું કાઈ મધુર ગીતાવલિના સરોદ રૂપે, મારા અ ંતરને જગાડી જાય છે ! જ્યારે ચારે તરફના કામની અસંખ્ય ધમાલાથી હું આકુળવ્યાકુળ બની જાઉં છું, ત્યારે તું મારી પાંપણ ઉપર બેસીને જરાક નિદ્રાદ્યુતની મેહિની ખસી છેડી લે છે, અને હું આરામ અને શાંતિ પામી જઉ છું ! કોઈ વખત મારું ભીરુ કંગાળ હૃદય, કોઈ એક અંધારપૂણામાં રાંકાની જેમ સાવ નિર્માલ્ય બનીને ટુટિયું વાળી એસી જાય છે, ત્યારે તું, હું મારા રાજા ! કોઈ મહાન નૃપતિની અદાથી, એકદમ ખારણું ખોલીને પ્રવેશે છે, અને મારી પેલી રાંકડી ક્ષુદ્રતા કાણુ જાણે ક્યાં ભાગી જાય છે! અને જ્યારે અદમ્ય કામનાના ઘેરા અધકાર મનને વીંટળાઈ વળે છે, ત્યારે હું પવિત્ર ! તું તારા યાતિ લઈ ને આવે છે! અને ઘનઘેર આકાશમાં થતી વીજળી લઈને મારી પાસે આવે છે!” કચે તે તને, હે મારા નાથન કર્યું સ્વરૂપે પિછાનું ન ન પિછાનું?. TeDomain coolkul Kangn Collectio<noinclude></noinclude> a6mltads1uqf6n2v88p7jbymsg28aab પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૪૭ 104 73741 224411 2026-09-05T04:25:17Z Snehrashmi 2103 /* Not proofread */ 224411 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGand [૨૩] જ વનના મંગલપ્રભાતે જ એ જ વાત નક્કી થઈ હતી કે હું અને તું, માત્ર આપણે એ જ એક નૌકામાં સાથે સફ્ નીકળીશું, અને આ વાતની કોઈ ને ગંધ પણ નિહ મળે, અને આપણે આપણી આ યાત્રા શરૂ કરીશું ! આપણી આ યાત્રા જેને કોઈ દેશ નથી, દિશા નથી, જેને કાંય ઉતારે નથી, એ અપાર સમુદ્રની સફેરમાં તું તારું મૌનસ્મિત માત્ર કરશે: અને મારા જીવનસ ંગીતની, શબ્દ ધનથી મુક્ત એવી, હેલી વરસાવતા રહીશ ! પણ હજી શું એ સફરની પળ આવી નથી ? કે હજી કામ અને કામમાંથી કાઇ નવરાઈની ઘડી મળી નથી ? હવે તા સંધ્યાના રંગ આકાશમાં દેખાય છે. સમ દર પક્ષીઓ ઝાંખા અંધારામાં એમને માળે પાછાં ફરે છે. પણ કાને ખમર કઈ પળે આ બ ંધનમાંથી મુક્તિ થઈ જશે. અને કયારે વિલીન થઈ જતા છેલ્લા સૂર્ય- કિરણની જેમ, આ નૌકા, રાત્રિના અંધકારમાં અશ્ય થશે ? કાને ખબર ? \[૨૭] GOS In Public Domain Gunsku Kang Collection Haridwar<noinclude></noinclude> syn35ju94qcupf6ufmbzy86kqlecsxq પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૪૮ 104 73742 224412 2026-09-05T04:25:45Z Snehrashmi 2103 /* Not proofread */ 224412 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>{Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri O (){ [૨૪] મરી જાજુ બહાર હે મારા નાથ ! તું સામાન્યમાં પણ સામાન્ય જનની જેમ, કેટલી વખત મારા અ ંતરમાં આવી આવીને ચાલ્યા ગયે ? તે મારી વિરત દોડી જતી અનેક પળાને સ્પર્શ કર્યાં અને તે અમર થઈ ગઈ ! આ બધું મારા અજાણપણામાં થઈ ગયું. પણુ – આજે જ્યારે એ પળાને નીરખવાની હું અકસ્માત તક લઉં છું, ને તારા સ્પર્શની નિશાની બેઉં છું, ત્યારે એને મારા ક્ષુલક આનંદ અને શાકમાં સેળભેળ થઈ ફૂગયેલી નીરખું છું! A) પણ એ દર્શાવે છે કે મારા શૈશવકાલની ધૂળની રમતમાંથી તુ અવગણના કરીને પાછે ફ્રી ગયે ન હતા. તે વખતના નિર્દોષ આનદમાં, જે તારા પગરવ મે ત્યારે સાંભળ્યો હતો, તે જ તારા પગરવ આજે, એક એક તારકમાં અને એક એક નક્ષત્રમાં સભળાય છે! Ø * K 5 Han<noinclude></noinclude> afr3dx3vino7911j2puzz2818jknz7l પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૪૯ 104 73743 224413 2026-09-05T04:26:02Z Snehrashmi 2103 /* Not proofread */ 224413 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eSangoti મા [૫] કરો આ એક પ્રકારના મહાન આનદ છે, રાહ જોવાના ! માર્ગ ઉપર જ્યાં પડછાયા તેજને નિહાળે છે, અને પ્રકાશ અંધકારને જુએ છે, ત્યાં બેસીને એ રમત જેયા કરવી એ મારો આનંદ છે ! ત્યાં તડકે ને વરસાદ મૈત્રી બાંધે છે! અજાણ્યા આકાશમાંથી અનેક કાસદો કે સદેશાઓ મારફત મને અભિનઢે છે, અને આ પંથમાં મને ગતિ મળતી રહે એમ ઈચ્છે છે! મારું અંતઃકરણ અંદર બેઠું આનંદ આનંદ અનુભવે છે; અને વહી જતી પવનની લેરખીમાંથી મધુરતા પ્રગટે છે! પ્રભાતના અજવાળાથી, સંધ્યાના ઝાંખા અંધકાર સુધીના સમય, હું આંહી; આ મારા દ્વાર પાસે બેસું છું, હું જાણું છું કે કોઈક સુખદ પળે, અચાનક જ, હું કાંઈક જોઈશ! દરમ્યાન હું એકલ, સ્મિત અને સંગીત-એ અન્નની મોજ લઉં છું ! અને આશાભરી સુગંધ હવા- માંથી કોઇક ભવિષ્યના વચનના પડઘા સ ંભળાતા રહે છે! ન Renicoled 'Hanwar<noinclude></noinclude> 82xkbga3g6uxrxxkfpe9c6sn4dpt7vy પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૫૦ 104 73744 224414 2026-09-05T04:26:32Z Snehrashmi 2103 /* Not proofread */ 224414 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>s બલ Dritized by Arya Samaj Foundation Chennai and eGangotri [૨૬] ૨ ત્રિ ભાખી એની અફળ રાહે જોવામાં, લગભગ પૂરી થવા આવી છે. રખેને એ વહેલી પ્રભાતે અકસ્માત મારે આંગણે આવી ચડે, અને મને ભય છે, હું થાકીને લાથપોથ થઈ નિદ્રામાં પડયો હા ! પણ રે મિત્ર ! એમ થાય તા, એને આવવામાં રોકતા નહિ. રસ્તા ખુદ્દો રહેવા દેજો ! પણ જો એના પદરવે મારી નિદ્રા ન ઊડ, તા મને જગાડવાના પ્રયત્ન ન કરતા, હું એટલું તમને પ્રાથી ને કહું છું. હું મારી નિદ્રામાં- થી, પક્ષીઓના ઘોંઘાટ વડે, કે પ્રભાતના મંગલ ઉત્સવ માટે થતા, પવનના તુફાની અવાજ વડે, જાગવાનું ઇચ્છતા નથી, તે તા મને નિરાંતે જ ઊંઘવા દેજો. પછી ભલેને એ અકસ્માત પાતે મારે આંગણે આવીને ઊભા હાય !. આહા, મારી નિદ્રા, મારી મીઠી નિદ્રા, જે, ઊડી જવા માટે કેવળ એના સ્પર્શની જ રાહ જુએ છે, અને એડ્ડા ! મારી આ મી ચાયેલી [30] | Euble Donin Guangi Collection Harichar<noinclude></noinclude> nekyzruqij227gbhrgc4vb7kbvb6i78 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૫૧ 104 73745 224415 2026-09-05T04:26:45Z Snehrashmi 2103 /* Not proofread */ 224415 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangban આંખો ! જે પોપચાં ખાલી નાખવા માટે, નિદ્રાના અધકારમાં ઉદ્દભવતા મધુર સ્વપ્ન જેવા એના સ્મિતની રાહ જુએ છે! તમામ પ્રકાશ અને તમામ રૂપના પ્રથમ મૂળ ઝરણુ જેવા, એને જ સૌથી પહેલાં હું દેખુ, મારી એ જ પ્રાર્થના છે. મારા જાગ્રત આત્માને આનંદઘડીનેા પ્રથમ સ્પર્શ એના નેત્રમાંથી પ્રાપ્ત થાઓ ! અને મારું ભાન મને મળે એ પણ પાછુ એનામાં જ લુપ્ત થનારું હા! ઈં [3] Tapas CC-0 in Public Domain Stinkal kangri Collect Hanhar<noinclude></noinclude> 2oxql9n8laavk92p3qjlkwbz9uy33q1 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૫૨ 104 73746 224416 2026-09-05T04:27:02Z Snehrashmi 2103 /* Not proofread */ 224416 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitize [el] ArabanoJI adesatiotf' ', ભાતના r ભાતના સૌનસમુદ્ર જાણે પક્ષીના કલરવરૂપી તરગોથી જાગી ઊઠયો, અને પુષ્પાએ નૃત્ય આર ંભ્યું. સોનેરી તની લક્ષ્મી વાદળાંએ સાંસરવી વેરાઈ રહી. જ્યારે અમે તેા અમારા ધંધામાં તદ્દીન, આ કાંઇ દેખતા ન હેાઇ એ તેમ ચાલી રહ્યા હતા ! અમારા દિલમાંથી, નર્તન ગીતની હેલી આવતી ન હતી કે અમારા મનમાંથી કાઈ રમ્મત જાગતી ન હતી. કોઈ હસતું ન હતું. ખેલતું ન હતું. મે પણ મલકાવતું ન હતું. રસ્તે જરા ચેાભવાની પણ વાત ત્યાં ન હતી. જેમ વખત ગયા તેમ, અમે તે વધુ ને વધુ ઝડપે આગળ ચાલતા રહ્યા ! પછી આકાશની મધ્યે સૂર્ય આવ્યા. અને કબૂત- રાએ છાયામાં બેસીને પ્રેમગાષ્ટિ આરંભી. ખરતાં પાકાં પીએ તાપભરી હવામાં નૃત્ય શરૂ કર્યું ! અને વટવૃક્ષ- ની ઘાટી છાયામાં રખારીના બેકરા પોતાની સ્વપ્નભરી નિદ્રામાં પડયા. હું જલિકનારે, હિરયાળા ઘાસમાં, મારા થાકેલા અંગને આરામ આપતા લાંખા થઈ ને પડયો રહ્યો! - મારા મિત્રોએ મારી તિરસ્કાર મશ્કરી કરી. એમણે પોતાના પંથ કાપવા, આગળ ને આગળ પ્રયાણ કર્યું. એણે ન તા પાછા ફરીને જોયું. ન તો આરામ લેવા કથાંય લખાવ્યું. કેવળ આગળ ને આગળ પ્રયાણુ જ કર્યું ! એ દૂરના ક્ષિતિજમાં અદૃશ્ય થઈ ગયા. //KG), I> Public Domain. Gurukul Kangn Collection, Hanchvar [૩૨<noinclude></noinclude> aubugce2d9bdsi5lk9wsmkj7cdrebf9 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૫૩ 104 73747 224417 2026-09-05T04:27:21Z Snehrashmi 2103 /* Not proofread */ 224417 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>- Digitized by Arya Samaj Foundation Chemmar and Boarget આડ, કેટલીયે ટેકરીઓ, કેટલાય ડુંગરા એળગતા એ દૂરના અજાણ્યા પ્રદેશમાંથી પસાર થયા. હું · આગળ *સે ’ના અવિશ્રાંત થિંકા ! તમારા વીરત્વને મારા હર હજાર માનભર્યાં પ્રણામ હા! મશ્કરી અને ઉપા લભે મને પણ ઊા કરી દીધા, પણ છતાં આગળ જવા માટે ન પ્રેર્યાં. ત્યાં પડછાયાના ઝાંખા પ્રકાશમાં મેં રાજીખુશીથી મારી નિર્માલ્ય સ્થિતિ સ્વીકારી લીધી. ત્યાં જાણે સોનેરી રૂપેરી ભરતગૂંથણીભર્યા લીલા ઘાસની ઉદાસીનતા મારા હૃદયને સ્પશી ગઇ. હું શા માટે આ મુસાફરી વેઠી રહ્યો હતા એ વાત જ જાણે ભૂલી ગયા. અને ત્યાંની ગીતાવલિને જાણે કે મેં સારું' મન સોંપી દીધું ! છેવટે જ્યારે હું જાગ્યે અને મેં મારી આ ઉઘાડી, તેા કાઈ નહિં પણ તું પોતે, મારી નિદ્રાને તાર સુંદર સ્મિતના પ્રકાશથી ભરી દેતા ત્યાં ઊભા હતા અરે! હું કેવા અકારણ ભય સેવી રહ્યો હતા ધ રસ્તા ઘણા લાંબા હતા—અને તને મેળવવાના ૫શે ઘો વિકટ હતા ! વિકટતા એ એમને માટે હતા, જે તને શેવવા માટે નીકળ્યા હતા. પણ જે તને જોઇ જ રહ્યા હતા. એમને તે માત્ર હાથ જ લખાવવાના તો ઈં ૩૩ ] CC-0. In Public Domain. Gurukul Kangri llection. F<noinclude></noinclude> ap1palbacvtdtqd59hvqqk9oi7d50x4 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૫૪ 104 73748 224418 2026-09-05T04:27:34Z Snehrashmi 2103 /* Not proofread */ 224418 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>*** * Egitized by Arya Samaj Foundation Chennai and eGangotri [૨] તું તારા સિંહાસનેથી ઊતરીને મારી ઝૂંપડી પાસે ઊભા રહ્યા ! હુ તા એક ખૂણામાં બેઠા, એકલા, મારું ગીત ગુ ંજી રહ્યો હતા ! અને એના કોઈ સ્વર તારે કાને પડી ગયા હતા ! અને તુ સિંહાસન છોડીને, મારી ઝૂંપડીના દ્વારે આવીને ઊભો રહ્યો ! તારા દીવાનખાનામાં મેાટા મોટા ગવૈયાઓની મિજલસ જામે છે, ને અનુપમ ગીતે ત્યાં ગવાય છે—રાત ને દિવસ. પણ આ મારા અણઘડ સાદા ગીતગુંજનને કાઇ સ્વર તારા પ્રેમતંતુને સ્પશી ગયા—અને તુ ત્યાં આવીને ઊભો રહ્યો! દુનિયાના, નિત્ય ચાલી રહેલા મહાન સંગીત વચ્ચે ને, ફરતા ફરતા આવેલા મારા આ એક સાદો પ્રેમ- સ્વર, તને સ ંભળાયા, અને એક ફૂલની અજિલ માટે, મારે આંગણે દોડચો આવ્યે ! Collection, Haridwar ' [ ૩૪<noinclude></noinclude> 9sg3vhlb2szgjvkp2ozjl40e7dbhhi1 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૫૫ 104 73749 224419 2026-09-05T04:27:46Z Snehrashmi 2103 /* Not proofread */ 224419 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotn હે રાજાના રાજા ! ત્યારેજ મેં જાણ્યું કે તુ એક જ રાજા છે, ને બીજા તમામ ભિખારી છે! મારા છેલ્લા ગીતમાં મારા બધા આનંદ છલકાઈ રહેજો—એ આનંદ,જે હરિયાળાં નીલક્ષેત્રમાં પૃથ્વીને નર્તન કરતી કરી મૂકે છે, જે જીવન મૃત્યુ એ માંધવાને, વિશાળ જગતમાં નૃત્ય કરતાં શીખવાડે છે, જે પવનના તુમુલ તુફાન વખતે, જીવનને જાગ્રત કરતા ખડખડાટ હસી પડે છે, એ આનંદ, જે, દુ:ખના રક્તશુલાખની પાંદડી ઉપર છાનામાના અશ્રુમાળા લઈ ને બેસે છે, એ આનદ, જે પોતાની પાસેનુ અધુ રાખાડીમાં વેરી નાખે છે, અને એ આનંદ, જે શબ્દાતીત છે, મારા છેલ્લા ગીતમાં, એ આનદ હજો ! વિલુપ્ત થઈ જવાના મહા આનંદ! ઇ ૩૫ ] CCû. In Public Domain. Gurukul<noinclude></noinclude> 59znpx13exp7ri9d3kxnew4okehxm6m પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૫૬ 104 73750 224420 2026-09-05T04:27:58Z Snehrashmi 2103 /* Not proofread */ 224420 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri [૨૯] મારા સ્વામી ! આ સઘળી તેજછાયાની ગૂંથણીમાં તું તારી જાતને કથાં છુપાવીને ખેઢી છે ? તને કેલીને અને તારી પાસેથી જ, અસખ્ય ચાલ્યા જાય છે, અને તારી હાજરીની તા કાઈને ખુખર જ પડતી નથી ! આંહીં હું મારી સામગ્રી પાથરીને તારી રાહ કેટલાયે વખતથી જોઉં છું, અને એટલામાં તે કેટલાયે રાહદારીએ જાય આવે છે. તે મારાં ફૂલ લે છે, અને હવે તે ટાપલી પણ લગભગ ખાલી થઈ ગઈ છે! લે પ્રભાત પૂરું થયું છે. મપાર પણ ચાલ્યા ગયા છે. સાંજની વેળા આવી છે. મારી આંખમાં નિદ્રા આવી. રહી છે. ઘર તરફ વળી રહેલા માણસે મારી તરફ નજર કરીને જુએ છે, માં મલકાવે છે, ને મને શરમ આવે છે. હું કોઈ ભિખારણુ કુમારિકાની પેઠ, મારા ચહેરા ઢાંકીને બેસુ છું. અને જ્યારે મને તેએ સવાલ પૂછે છે કે મારે શું જોઇએ છે, હું હજી આંહી કેમ રહી છું, ત્યારે હું મારાં નેણુ નીચાં ઢાળીને . ! એમને શી રીતે દ રાહ en,Tanna =<noinclude></noinclude> bdkzjy32hpekzzwu5v3g4aqyfudjfvu પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૫૭ 104 73751 224421 2026-09-05T04:28:12Z Snehrashmi 2103 /* Not proofread */ 224421 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri જોઉં છુ. અને તે આવવાનું વચન આપ્યું છે! હું એમને શી રીતે કહું કે આ ગરીબી, એ જ મારો લઇ જયાના કરિયાવર છે ! આહ ! હું તો આ મારી અભિ- માન કથા, મારા અંતરમાં સંઘરી રાખું છું. હું ઘાસ ઉપર બેસીને આકાશ સામે મીટ માંડું છું. અને તારા આવવાના પ્રકાશને જાણે સ્વપ્નામાં નિહાળું છું. સઘળી તેજ કિરણાવલિઓ જાણે એક સાથે પ્રગટે છે. તારા રથ ઉપર જાણે સોનેરી ધજા ફરી રહી છે. તુ મને ધૂળમાંથી ઊભી કરવા આવે છે, અને તે બધા આભા અનીને રસ્તા ઉપર એક બાજુએ ઊભા રહી જાય છે! અને ઉનાળાના પવનમાં ધ્રૂજતી લતા જેવી–મને, લજ્જા અને અભિમાન ભરેલી કંગાલ ભિખારી કુમા- રિકાને, તું તારી પાસે બેસારે છે! તે ચકિત થઈ જાય છે! પણ સમય ચાણ્યો જાય છે. અને મારું આ સ્વપ્ન તા સ્વપ્ન જ રહે છે. તારા રથના પૈડાંના કયાંયથી અવાજ પણ આવતા નથી. કેટલાંયે ભભકા ભર્યાં સાજન આંહીથી વાજા વગાડતાં નીકળે છે! માત્ર તું જ તારા મૌન મહાસાગરમાં કાણુ જાણે કાં કેવળ છાયારૂપે સતાઇ રહે છે? —અને હું આંહી રાહ જોતી, દિવસેા ગણતી બેઠી છું! ☆ Ø cet in Public Face<noinclude></noinclude> 2ehhpamyq5ncc53zon1ftijqixzaqzl પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૫૮ 104 73752 224422 2026-09-05T04:28:33Z Snehrashmi 2103 /* Not proofread */ 224422 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>lok git BANDA tray Arya Samaj Foundation Chennai and eGangotri [૩૦] હું ખારણે મારણે, ગામડાના રસ્તા ઉપર માગતા કરી રહ્યો હતા, એટલામાં દૂરથી તારા સાનેરી રથ દેખાયા, જાણે કે કોઈ મહાન ભવ્ય સ્વપ્ન ખડું થયું હેાય તેવા. મારા મનમાં આશ્ચર્યના પાર ન રહ્યો! આ રાજરાજેશ્વર જેવું કાણુ હશે ? મારી આશાના મિનારા ઊંચા થતા ગયા. મને લાગ્યું કે હવે દુ:ખના દિવસે પૂરા થયા. અને હું તે ત્યાં, વગર માગ્યે મળી જનારા દાનની રાહ જોતા, અને ધૂળમાં વેરાયલા સુવર્ણ - દ્રમ્માનાં: સ્વપ્નાં સેવતા, ઊભેા રહ્યો. હું જ્યાં ઊભા હતા ત્યાં જ રથ પણ અટકયો. તારી અમીષ્ટિ મારા ઉપર પડી. તુ સ્મિત કરતા નીચે ઊતર્યાં. મે ધાર્યું કે, છેવટે છેવટે, મારા જીવનની આશાને પૂર્ણ કુંભ છલકાવાની તૈયારી છે. પણ એટલામાં તે તે જ અચાનક તારા જમણા હાથ લાંખા કર્યાં અને કહ્યું: ‘તુ આમાં મને શું આપે છે?’ [ ૩૮ rrrrr -- Pub Domain btkdKangn Coleton Panhar<noinclude></noinclude> lsrlfet2rtmmr512yqv463jmmvgz25u પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૫૯ 104 73753 224423 2026-09-05T04:28:52Z Snehrashmi 2103 /* Not proofread */ 224423 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Alista --- Digitized by Arya Samaj Foundation Chennai and edit આ હા! રાજરાજેશ્વર પાતે, ભિખારીના ભિખારી પાસે હાથ લાંખા કરે, એ રાજાની કેવી રાજ મશ્કરી હતી ? હું તેા મૂંઝાઇ ગયા. અને અનિશ્ચિત જેવા ત્યાં ઊભા જ રહી ગયા, અને પછી મારા અંચળામાંથી, એક નાનકડામાં નાનકડા દાણા કાઢીને તને આપ્યા! પણ મારા આશ્ચર્યનું આશ્ચય તે ત્યારે આવ્યું, જ્યારે દિનાન્તે મેં મારા દાણાના ઢગલે જમીન ઉપર કર્યું–અને આહ ! એમાં એક દાણા સેનાના હતા ! હું નિરાશામાં વેદના ભર્યું આક્રંદ કરી રહ્યો અરે ! અરે! અરે !—મે તને સઘળા જ દાણા આપી દીધા હત! તૃ ૩૯ ]. 4869 ચ ****+C Hemain GuLkking Collection H<noinclude></noinclude> 9pgnady7f52kdrfh1ildz2cvhexmfhp પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૬૦ 104 73754 224424 2026-09-05T04:29:05Z Snehrashmi 2103 /* Not proofread */ 224424 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri [31] જે ત્રિના અંધકાર ત્રિના અંધકાર પડછાયા આવ્યા. દિવસનાં કામ પૂરાં થયાં હતાં. અમે ધાર્યું કે છેલ્લામાં છેલ્લા અતિથિ આવી ગયા હતા. આખા ગામમાં ઘરેઘરનાં દ્વાર ખંધ થઇ ગયાં હતાં. માત્ર કોઇ કોઇના અવાજ સભળાયા ઃ ‘રાજા આવી. રહ્યા છે–હજી તેા રાજા આવવાના છે!' : અમે હસી પડચા: · અરે! શી વાત છે ? રહી રહીને હવે? મને નહિ.’ લાગ્યું કે ખારણે ટંકારા પડી રહ્યા હતા. પણ પવનના સપાટાથી એમ થાય છે, એમ અમે માન્યું. અમે દીવા ારી નાખ્યા. આરામ કરવા લખાવ્યું. છતાં હજી પણ ક્ષ કઈ કહી રહ્યું હતું. કોઈ સદેશવાહક આવ્યે ગય છે!’ Gulab અમે ફરીને હસ્યા–વધારે માટેથી, ખેલનારના જ્ઞાન ઉપર, અને પ્રતિવાદ પણ કર્યાં: હાય નહિ, પવનના સપાટા ચાખ્ખા સભળાય છે ને! હાય નહિ. ’ અને પછી મધરાતના સમસમાકારમાં એક અવાજ આવ્યું. પણ અમે ઊંઘમાં ને ઊંઘમાં મેલ્યા : ‘દૂર કાંઈક વાદળ ગ ના થઈ ! Kangn Colle ven attest [ ૪૦<noinclude></noinclude> lay7pjmxjli1wf5xhpc4jow7pl69jhc પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૬૧ 104 73755 224425 2026-09-05T04:29:20Z Snehrashmi 2103 /* Not proofread */ 224425 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri પૃથ્વી ધ્રૂજી. દીવાલો પણ ધ્રુજી. અમારી ઊંધમાં ખલેલ પડી. અને કોઈ કે કહ્યું : “ દૂરની વાદળગના નથી. હવે તે રચનાં પૈડાંના અવાજ છે!’ માથે એઢીને સૂઈ જતા અમે ખેલ્યા: ‘ આ તે ચાક્કસ વાદળાંની ગર્જના છે!' : પછી નગારાં વાગ્યાં, ત્યારે હજી અંધકાર હતા. અવાજ આવી રહ્યા હતા: જાગા જાગે ! આળસ ન કરો !’ અને ભયથી અમારી છાતી ઉપર હાથ મૂકી દીધા. કાઇ કે કહ્યુ: ‘ જુએ ! ત્યાં રાજાના ધ્વજ ક્રૂકે છે!” અમે અમારા પગ ઉપર ઊભા થઈ ગયા. અ કાઇ કે કહ્યું ; ‘હવે વખત ગુમાવતા નહિ. રાજા આવ્યા પણ પ્રકાશભરી મશાલા કચાં છે ? માળાએ કરી છે ? એસવા માટેનું સિ ાસન કયાં છે? અરે રે! લા′4- સ્પદ ! લાસ્પદ વાત ! શણગાર કથાં છે? ભવ્ય દીલ) : ખંડ કાં છે ? કોઇકે કહ્યું: “ આ બધી વ્યર્થ માટે છે. તેને, ખાલી હાથે તેા ખાલી હાથે, શણગાર વિનાની ખંડમાં પણ, સત્કાર તા કરી. એમને તમારા ખંડમાં લઈ ચાલે ! ખરણાં ઉઘાડા. શંખધ્વનિ કરો. રાત્રિના અ ંધકાર જેવા આપણા ખંડેરના રાજરાજેશ્વર પધાર્યા છે! આકાશમાં મેઘગર્જના થાય છે. અ ંધકાર, વીજળીથી ૪૧ ] અnomain લખ<noinclude></noinclude> 358o7r5o2io0nuhj02cwrsywa9j8dk6 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૬૨ 104 73756 224426 2026-09-05T04:29:36Z Snehrashmi 2103 /* Not proofread */ 224426 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Eitized by Arya Samaj Foundation Chennai and eGangotri જાણે થરથરે છે. તમારી તૂટીફૂટી જે સાદડી હોય તે બહાર લાવા. આંગણામાં એ બિછાવા. અધાર રાત્રિમાં આપણા રાજા અચાનક જ આ તાફાન સાથે આવેલા છે! આકાશમાં ગર્જના થાય છે. અંધારું' વીજળીના સળકાટથી ધ્રૂજી ઊઠે છે. તારી તૂટલ ફૂટલ સાદડી લાવીને ફળીમાં પાથરી કે ભાઈ ! તુફાન અને ગાજવીજ સાથે અંધકારમાં આપણા રાજરાજેશ્વર આવ્યા છે! ચ wesomain. Sane vinanti S<noinclude></noinclude> hizf5xbeq4i6dgnl0rlg12ky3vgbo0j પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૬૩ 104 73757 224427 2026-09-05T04:29:49Z Snehrashmi 2103 /* Not proofread */ 224427 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotn [૩૨] 2)ને સખ્ય રંગીન રત્નોથી શણગારેલી તારાખચિત રજની હાય, તેવું તારું કનક- વલય ખરેખર અદ્ભુત સુંદર છે. પણ મને તે વધારે સુંદર તારી સમશેર લાગે છે. વીજળીની જીભ જેવા એના વળાંક માહક છે, જાણે કે રાષભરેલા સૂર્યાસ્તને સમયે, વિષ્ણુભગવાનના ગરુઅે પાંખ પહેાળી કરી હાય ! જાણે મૃત્યુના છેલ્લા ઘાને સહેવા, જીવન વેદનાભર્યાં છેલ્લા ઉત્તર આપવા એઠું હાય, એની જેમ એ જરા જરા હાલે છે. મને એની એ ધ્રૂજારી ગમી જાય છે! જાણે પૃથ્વીના છેલ્લામાં છેલ્લા સ્પર્શને, છેલ્લું આલિગન આપતી, અગારાની છેલ્લી જવાલા જેવી એની અગ્નિરેખા, મને એ સુંદર લાગે છે. રજનીમાંથી વીણેલા તારા જેવાં રત્નોથી શણગારેલું તારું કનકવલય મને સુંદર લાગે છે; પણ વધારે સુંદર તે એ ગર્જનાના સ્વામી! તારી સમશેર લાગે છે! એની સુંદરતા વર્ણનાતીત છે. એને વિચાર પણ થઈ શકતા એની સામે જોઇ પણ શકાતું નથી. dissectiollector, lite<noinclude></noinclude> al8c4stjo6c71w8kzkxvhz6ozmhn8g6 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૬૪ 104 73758 224428 2026-09-05T04:30:07Z Snehrashmi 2103 /* Not proofread */ 224428 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>A Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri [33] તરી પાસેથી કાંઈક ભાગ- દેવાના હું વિચાર કરતી રહી–પણ ખેલવાની મારી હિંમત જ ચાલી નહિ. અને એમ ને એમ વખત ચાલ્યા ગયા. તારા કઢમાં શૈાલી રહેલ ગુલાખની માળા માગવાની મારા મનની વાત મારા મનમાં જ રહી ગઈ ! સવાર થયું. તે વિદાય લીધી. પથારીમાં થોડીક ફુલપાંદડીએ પડી રહી. અને ભિખારીની પેઠે મે' ગુલા- અતી વિખરાયલી પાંદડીએ શેાધવા માંડી. પણ આહ! આશ્ચર્યનું આશ્ચર્ય ! આ મને શું મળી ગયું? તારી પ્રેમ નિશાનીની કેવી અલૌકિક ભેટ તું મૂકતા ગયા હતા મારા નાથ! એ ભેટ શું હતી ? કોઈ પુષ્પમાળા ત્યાં ન હતી. મધુર મુખવાસ પણુ ન હતા. સુગ ંધિત જલ પણ ન હતું. ત્યાં તે! તારી પ્રબળ સમશેર પડી હતી–વીજળીરેખા જેવી તેજસ્વી: વજ્જર જેવી ભારે. પ્રભાતનાં કુમળાં કિરણા, ખારીમાંથી આવીને, ત્યાં તારી શમ્યા ઉપર પ્રકાશ રેલાવતાં ફરે છે. પક્ષીઓ મધુર કલરવ કરતાં પૃચ્છા કરે છે: ′ રે નારી ! વિશ્વપતિએ કઈ ભેટ તને આપી છે?” પણ ત્યાં પુષ્પ નથી. સુગ ંધિત મુખવાસ નથી. પરિમલભર્યાં જલ નથી, ત્યાં તે કેવળ તારી ભયંકર સમશેર પડી છે !<noinclude></noinclude> rhyu22mvqbjb08b5827iut6zdmxaap3 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૬૫ 104 73759 224429 2026-09-05T04:30:22Z Snehrashmi 2103 /* Not proofread */ 224429 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>(M POWER Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri * હું ત્યાં બેસીને આશ્ચર્યચકિત અનીને વિચાર કરું છું: ૮ આ તે તારી કેવી ભેટ છે? એને કાં સંતાડવી એ જ મારે માટે તે મોટા પ્રશ્ન થઈ પડયો છે! મારું નાજુક શરીર, અને એ પહેરતાં મને શરમ આવે છે. છાતી સાથે લગાડતાં વાગી બેસવાની બીક લાગે છે. અને છતાં આ તારી ભેટને હું મારા હૃદયમાં સંઘરી રાખીશ. કારણ કે આ દુનિયામાં હવે મારે માટે કોઇ ભય રહેશે નિહઃ મારા હરેક પ્રયત્નમાં હું વિજયને જ વીશ! મારાં પેાતાનાં જ અંધન કાપવા માટે આ સમશેરની ભેટ હતી: અને તેથી દુનિયામાં મારે માટે ભય જ ન હતા ! આજથી હું મારા ક્ષુલ્લક શણગારીને ડું છું: આ મારા હૃદયના સ્વામી ! હવે મારે માટે રાહ જેવાનું, રાવાનું, શરમાવાનું, મધુરતા ભરેલી રીતે વર્તવાનું – એ જરૂરનુ નથી રહ્યું. તે તારી સમરોર મને આપીને શણુગારના પણુ શણગાર જાણે આપી દીધા. એની પાસે બીજું બધું ઢીંગલીના ઘરેણા જેવું તુચ્છ લાગે છે! તારી સમશેર–પેાતાનાં અધન પોતે તેાડવાં એ પ્રતીક, એની પાસે ખીજું બધું જ િજણાય છે!<noinclude></noinclude> lhr1lsbvwq1s1smvmxrg0iddklpp9ci પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૬૬ 104 73760 224430 2026-09-05T04:30:34Z Snehrashmi 2103 /* Not proofread */ 224430 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Ei #ized by Arya Samaj Foundation Chennai and eGangotri [૩૪] 152 આજ 2)ને જ સમજાયુ. તારા જ મારા પ્રત્યે રહેલા આનંદ કેમ આટલા ફુલ્લ પ્રફુલ્લ છે—એ આજ સમજાયું. આજ સમજાયું. તારા મારામાં કેમ નિવાસ છે, તે આજ સમજાયું. એ વિશ્વસ્વામી ! હું ન હેાઉં, તેા મારી પ્રેમા- મૃતધારા કાં વહે એટલે તારા પ્રેમસાગરની સમૃદ્ધિમાં તે મને ભાગીદાર બનાવ્યા છે. મારા હૃદયમાંથી તારા આનદેોર્મિની અનંત તરંગમાલા ઊઠે છે, એ આટલા માટે. મારા જીવનમાંથી, તારી સ્ફુરણા, અનેકા- નેક કૃતિએ સરજે છે! અને હવે સમજાયુ. સોન્દ નુ રહસ્ય હવે સમજાયુ. આ બધું કરવા માટે, તે રાજ- રાજેશ્વરે, મારા હૃદયને આકર્ષવા સારુ, સૌન્દર્ય- સાગરના મુગટ ધારણ કર્યાં છે ! અને તારા પ્રેમીના પ્રેમસાગરમાં, તુ તારા પ્રેમ વહાવે છે. તારા ભક્તમાં તું તારી રાતને લીન કરીને, એની અને તારી વચ્ચેનું અંતર ટાળી દે છે જાણે કે બન્નેની એકતામાં તુ સંપર્ણ રૂપે પ્રગટે છે. surat #gn Collectimahovar<noinclude></noinclude> 7360jhdxi0io0aj5lht0glrv6vyb4yr પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૬૭ 104 73761 224431 2026-09-05T04:30:48Z Snehrashmi 2103 /* Not proofread */ 224431 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>- - Digitized by Arya Samaj Foundation Chennai and eGangste પ્રકાશ ! ૩૫] ૩) ખાવિશ્વને છાઇ શ્વેતા, આંખ માત્રને ચુંબન આપતા, હૃદય તમામને આહલાદથી ભરી દેતે એ પ્રકાશ! આહ ! હું મારી મધુર સ્મૃતિ ! આ પ્રકાશ જ મારા હૃદયના કેન્દ્રમાં બેસીને નૃત્ય કરે છે: આ પ્રકાશ જ, પ્રેમસાર`ગીના તારને સ્પર્શીને એમને સ્વર આપે છે: આ પ્રકાશ જ, આકાશને પ્રગટાવે છે: પવનને ઉત્સાહથી ભરી દે છે: આખી પૃથ્વીને હાસ્ય આન ંદથી રેલાવી દે છે! પ્રકાશના સમુદ્ર ઉપર જ પતંગિયાં પેાતાની જીવનનોકાના સઢ ફેલાવે છે. પ્રકાશના અનેક તરંગાની શિખરમાલા ઉપર બેસીને જ, જૂઈનાં ફૂલ, કમળ પુષ્પોને સજનની પ્રેમની વાર્તા કહેવા માંડે છે! દરેક વાદળના સોનેરી હૃદયમાં, આ પ્રકાશની કવિતા રમી રહી છે. અને આકાશમાં દેખાતાં અનેક રત્ના, આ પ્રકાશની જ જાણે વેરાયેલી કુસુમકલિકાએ છે ! CHE -<noinclude></noinclude> enirbw0onpsjbom6l37umajvofd0cg8 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૬૮ 104 73762 224432 2026-09-05T04:31:02Z Snehrashmi 2103 /* Not proofread */ 224432 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>illed ve nual or Cherrer and eGangotri પાંદડે પાંદડે માનદ વહે છે, અને આ આનંદની કોઈ સીમા નથી. સ્વર્ગની સરિતાએ આન કિનારાઓને છલકાવી દીધા છે. અને આન ંદનું મહાપુર જાણે પૃથ્વીની મુસા- કરીએ નીકળી પડ્યું છે! • આ બધા જ પ્રતાપ–પ્રકાશના, હૃદયમાં જન્મેલા પ્રકાશના ! હું મારી મધુરમૂર્તિ ! પ્રકાશ જ, મારા હૃદયમાં કેન્દ્રસ્થાને ખિરાજીને, એનુ નૃત્ય આર ંભે છે! P વ [ ૪૯: Heartletyhain. Gurukul Kangri Collection, Harihar<noinclude></noinclude> avpndoj8cgzf3bfypn1cwl4yf999f4u પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૬૯ 104 73763 224433 2026-09-05T04:31:16Z Snehrashmi 2103 /* Not proofread */ 224433 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>- Digitized by Arya Samaj Foundation Cheimal avdedariyoti [ ૩૬ ]== ૭) નત દુનિયાના આ આ સાગરકિનારા ઉપર શિશુઓના મેળા ભરાયા છે. માથે મૌનભરેલુ સ્થિર વિસ્તીણું આકાશ પથ- રાયેલુ છે. સામે સાગરના જળનુ અનત ગાન ચાલે છે. અને આ તરફ, કિનારે શિશુએ ભેગાં થયાં છે. નાચે છે, કૂદે છે, બૂમાબૂમ કરે છે. તેમણે રેતીનાં ઘર કરવા માંડયાં છે. અને ખાલી શખલા છીપલાંની રખ્ખત માંડી છે. સુક્કાં પાન ભેગાં કરીને એમણે નૌકાઓ કરી છે; અને હસતાં રમતાં એએને મહાન જલસાગરની મુસાફરીએ મેાલી છે ! . જગતના સમુદ્રકિનારા ઉપર શિશુઓના મેળા ભરાયા છે! શી રીતે તરવું તે એ જાણતા નથી. કેમ નળ નાખવી, એનુ એમને જ્ઞાન નથી. મેતી શોધનારા મર્ જીવા મોક્તિકા માટે જળમાં ડૂબકી મારે છે. વેપારીએ એમનાં વહાણેામાં સફર કરે છે. પણ આ શિશુ તે કિનારે કાંકરા ભેગા કરતાં કરતાં કિલ્લાલ કરે છે. અને એમને પાછા ફેંકી દે છે. એમને છાનેા ખજાના શોધ- વાની કેાઈ તાલાવેલી નથી, જાળ નાખવાની કાઈ પડી નથી. એ તે એમનાં રેતીઘર માંધે છે ને પાડે છે! ૪૯ ] CC-0. In Public Domain. Gurukul Kangri Collection:<noinclude></noinclude> jb72lr88yz4e7j4nyxysy932rldiev1 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૭૦ 104 73764 224434 2026-09-05T04:31:31Z Snehrashmi 2103 /* Not proofread */ 224434 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri સમુદ્રના તરંગા ઉપર હાસ્યનાં મેાન્ત સંભળાય છે. ને કિનારે આવેલા સમુદ્રફેનમાં છાનુ સ્મિત ફરકી રહેલ દેખાય છે. મૃત્યુનું મહાગાન ગાતા સમુદ્રનાં જલ- તરંગો, શિશુઓના કાન પાસે હજારા ખેત ખેલે છે, જાણે કે ઘેડિયામાં બાળકને હિચાળતી મા, હાલરડાં ગાઈ રહી હાય! પણ સમુદ્ર સામે શિશુએએ રમ્મત માંડી છે— અને સમુદ્રકિનારા ઉપર છાનુ સ્મિત ફરકી રહ્યું છે. સમુદ્રકિનારે શિશુઓના મેળે ભરાયે છે. પગદંડી વિહીન આકાશમાં વટાળિયાએ દોડાદોડ માંડી છે. રેખાવિહીન જલનિધિમાં વહાણેા ભાંગવા માંડવ્યાં છે. મૃત્યુ જાણે મહાત્સવ ઉજવવા બહાર પડ્યુ છે. પણ શિશુઓએ રમ્મત માંડી છે, અને અનત દુનિયાએના સમુદ્રકિનારે આજે શિશુઓના મેળા ભરાય છે! Q Ø hul hangi Collection, Haidar [ [ ૫૦<noinclude></noinclude> 2qhul8v3v252lveuwy2k1j0tzbxmx39