વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.18 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk સભ્યની ચર્ચા:Mümtaz 3 31681 224455 125723 2026-09-06T22:10:07Z Neriah 2990 Neriahએ [[સભ્યની ચર્ચા:Satirdan kahraman]]ને [[સભ્યની ચર્ચા:Mümtaz]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Satirdan kahraman|Satirdan kahraman]]" to "[[Special:CentralAuth/Mümtaz|Mümtaz]]" 125723 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Satirdan kahraman}} -- [[સભ્ય:Sushant savla|Sushant savla]] ૧૫:૪૨, ૧૦ જૂન ૨૦૨૦ (IST) n1lo0h0t58xzkz966ukjfiizu8upc86 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૩૦ 104 73722 224447 224366 2026-09-06T16:07:46Z Amvaishnav 156 /* Proofread */ 224447 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude><br/> {{સ-મ|'''[૮]''' | | }} <br/> {{gap |9em}}'''<big><big><big>આ</big></big></big> બધી''' માળા ને પ્રાર્થના ને ‘રઘુપતિ રાઘવ’ની ભજનધૂનો હવે બંધ કરો. આંહીં આ એકાંત ખૂણામાં બારણાં અંધ કરીને તમે કયા ઈશ્વરને શોધી રહ્યા છે? કહેશો જરા ? તમારાં આંતરચક્ષુ ઉઘાડો. ખબર પડશે કે જે ઇશ્વરના સાન્નિધ્યની તમે વાતા કરો છે, તે તો ત્યાં નથી. {{gap}}એ ઇશ્વર તો ત્યાં છે, જ્યાં પેલો ખેડૂત પરસેવો પાડીને હળ ખેડે છે, જ્યાં પેલો માળી ઝાડ રોપે છે, જ્યાં પેલો મજૂર રસ્તો સુધારે છે. ઈશ્વર ત્યાં બેઠો છે અને તમે એને આંહીં શોધો છો ! એ તો ત્યાં એમની સાથે તડકામાં અને વરસાદમાં બેઠો છે. એ ઇશ્વરનાં વસ્ત્રો પણ ધૂળથી ભરેલાં છે. એને ધરતી અને ધૂળ વહાલાં છે ! {{gap}}આ પૂજાના અંચળાને એક બાજુ મૂકો. ધરતીની પૂજા શરૂ કરો, એટલે ઈશ્વરની પૂજા થાશે !<noinclude>{{સ-મ| | |[ ૧૦ }}</noinclude> dtjdty7vxm2s4msvzdmil3yrxnmmj9u પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૩૧ 104 73723 224448 224367 2026-09-06T16:21:54Z Amvaishnav 156 /* Proofread */ 224448 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>{{gap}}મુક્તિ ? શું કહ્યું ? મુક્તિ માટે આ તમે કરી રહ્યા છો ? મુક્તિને બીજે કયાં શેાધવી એમ ? અરે ! ભલા માણસ, ચૌદ લોકનો નાથ પોતે, આનંદપૂર્વક, સર્જનનાં આટલાં બધાં બંધનો ઉપાડી રહ્યો છે, ને તમે બંધનથી ધૂજો છો? ભગવાનની સાથે આપણે ને આપણી સાથે ભગવાન —— હંમેશના બંધનથી, આપણે આમ બંધાયા નથી કે તમે બંધનમાંથી છૂટવા માટે ફાંફાં મારો છો? {{gap}}મારા ભાઈ! અંધનથી મુક્ત થવાનું નથી. બંધનથી ન બંધાવાનું રાખો' એટલે ઘણું ! {{gap}}એટલે હવે તમારા ધ્યાનમાંથી બહાર આવો. એ પુષ્પોને ત્યાં જ છોડો, ધૂપદીપ ભલે ત્યાં રહ્યાં. આપણાં લૂગડાં ધૂળથી મેલા થાય તો શું વાંધો છે? આપણે સૌ શ્રમ કરીએ, સૌ મહેનત કરીએ, સૌ પરસેવો પાડીએ, તો જ પછી ઇશ્વરની કાંઈક ઝાંખી પામીએ. {{સ-મ| |🙒 | }}<noinclude>{{સ-મ|૧૧ ] | | }}</noinclude> 66kwkaspqotplmzt1erf2a1cvgg0ycl પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૩૨ 104 73724 224449 224368 2026-09-06T16:31:23Z Amvaishnav 156 /* Proofread */ 224449 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude><br/> {{સ-મ|'''<big>[ ૯ ]</big>''' | | }} <br/> {{gap |9em}}'''<big><big><big>હું</big></big></big> જે''' ગીત ગાવા આવ્યો હતો તે મારું ગીત તો હજી ગાવાનુ રહી ગયું છે ! {{gap}}મારો ઘણો સમય તો મારા વાજિંત્રના તાર મેળવવામાં જ ચાલ્યો ગયો. હજી ગીતની એ પળ મને આવી મળી નથી. હજી એ શબ્દો હૈયામાં ઊગ્યા નથી. માત્ર હૃદયમાં ઊંડું ઊંડું દર્દ છે, – પણ ન ગવાયલા ગીતનું ! {{gap}}પરિમલનો ભંડાર તો અણઉઘડયો રહ્યો છે : માત્ર પવનની એકાદ બે લેરખીના નિ:શ્વાસ જ આવ્યા છે ! {{gap}}મે એ સૌન્દર્તસાગરની તો ઝાંખી પણ ક્ચાં કરી છે? કે એના શબ્દો—એમને પણ ક્યાં સાંભળ્યા છે ? કેવળ મારા ઘર પાસેથી પસાર થતા એના આછા પદદ્વનિને જ મે કયારેક સાંભળ્યો છે ! {{gap}}સારો દિવસ પસાર થવા આવ્યો છે. સંધ્યાનાં આછાં અંધારાં આ બાજુ ઢળે છે. માત્ર એની બેઠકની તૈયારીમાં જ આટલો બધા વખત વીતી ગયો ! પણ હજી મારું કોડિયું પ્રગટ્યું નથી. ઘરમાં અજવાળુ આવ્યું નથી. એને અંદર આવવાનુ કયે મોંએ હું કહું? {{gap}}કોઇક દિવસ, અનંતતાને પંથે કોઈક દિવસ, હું એને મળીશ, એ દૂર દૂરની આશામાં હું જીવું છું. પણ હજી એ ઝાંખીની પળ દેખાતી નથી !<noinclude>{{સ-મ| | | [ ૧૨ }}</noinclude> qm0vem8trvwo47q72bg5i4lmbdoun6n પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૩૩ 104 73725 224450 224369 2026-09-06T16:42:59Z Amvaishnav 156 /* Proofread */ 224450 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude><br/> {{સ-મ| | |<big>'''[ ૧૦ ]'''</big> }} <br/> ''' ‘<big><big><big>બં</big></big></big>દીવાન !''' તને કોણ બંધનમાં નાખી ગયુ એ તો તું મને કહે !' {{gap}}'બંધનમાં બીજું કોણ નાખે? મારો સ્વામી. મારો માલિક. એણે મને બંધનમાં નાખ્યો. એક વિચાર મને આવ્યો હતો. દુનિયાના તમામ લોકોને પૈસામાં ને સત્તામાં મારી પછવાડે રાખી દઉં તો હું ખરો ! એ વિચારની ધૂનમાં મે ધનના ઢગલેઢગલા ભેગા કરવા માંડ્યા ! રાતદી જોયા વિના, આડું અવળું નિહાળ્યા વિના. એ રીતે જે મારા સ્વામીનું હતું, તે પણ મારા ખજાના ભેગું કર્યું ! પછી થાકીને જ્યારે હું નિદ્રામાં પડ્યો, ત્યારે શય્યા પણ મારા સ્વામીની હતી, તેમાં જ હું લેટી ગયો ! પછી હું જાગ્યો, અને જાગીને જોઉં છું, તો મારા પોતાના જ લક્ષ્મીગૃહમાં હું બંદીવાન હતો !' {{gap}}'પણ બંદીવાન! તને બંધનમાં નાખ્યો એ તો ઠીક, પરંતુ આવું ન છૂટે કે ન તૂટે, એવું બંધન તને કોણે બાંધ્યુ ?' {{gap}}'એ તો મેં પોતે જ બાંધ્યુ છે ! મેં જ મારું બંધન સંભાળપૂર્વક ઘડી કાઢ્ંયુ છે. મને મારી શક્તિનો<noinclude>{{સ-મ|૧૩ ] | | }}</noinclude> 5emzsx9whvvslje1antpilpq3xhyiu6 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૩૪ 104 73726 224451 224370 2026-09-06T16:48:43Z Amvaishnav 156 /* Proofread */ 224451 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>ગર્વ હતો. એ આખી દુનિયાને બંધનમાં રાખી શકે–અને છતાં પોતાને મુક્ત રાખી શકે ! મારી આ માન્યતાના વેગમાં ને વેગમાં, મેં તે રાત ને દિવસ જંગી ભઠ્ઠીમાં લોહ ગાળ્યુ ને જબ્બર ઘણઘાથી એને મજબૂત બનાવ્યું. મારી આ લોહસાંકળી મેં જ ઘડી કાઢી. છેવટે એ તૈયાર થઈ, તૂટે નહિ કે વછૂટે નહિ એવી અભેદ્ય બની, ત્યારે એક આશ્ચર્ય મે જોયું ! બીજાને બંધનમાં રાખવા માટે તૈયાર કરેલી મારી એ લોહસાંકળી, મને જ બંધનમાં જકડતી રહી હતી ! {{gap}}‘મારું બંધન મેં જ સંભાળપૂર્વક ઘડી કાઢ્યું છે, એમ જ કહોને ! {{સ-મ| |🙒 | }}<noinclude>{{સ-મ| | | [ ૧૪ }}</noinclude> n1cmos8kdqreg9cx3v6a70t9l0ll8bt પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૭૧ 104 73766 224452 224442 2026-09-06T16:51:42Z Amvaishnav 156 /* Validated */ 224452 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude> {{Right|[ ૩૭ ]}} {{gap}}{{મોટો અક્ષર|'''શિ'''}}શુઓની આંખના પોપચાંની કિનારે ઊંડતુ નિદ્રા–પંખી ક્યાંથી આવે છે, કોઈ જાણો છો ? {{gap}}મેં એક કિંવદંતી સાંભળી છે તે કહું. પરીઓની એક નાની રિયાસત, આગિયાઓના તેજપ્રકાશથી પ્રકાશિત જંગલના પડછાયાઓમાં ઊભી છે, ત્યાં મોહિની રાણીના બગીચામાં બે ફૂલકળી ખીલે છે. ત્યાંથી એ નિતનિત શિશુઓની આંખમાં આવે છે! {{gap}}શિશુઓના હોઠ ઉપર ફરકતું અકારણ સ્મિત–એ ક્યાંથી આવે છે, કોઈ જાણા છે ? {{gap}}હા, મેં એની એક લોકકંઠે રહેનારી વાત સાંભળી છે, તે કહું. {{gap}}ચંદ્ર બીજકલાની પ્રકાશરેખાએ, એક વખત શિશિરના ચાલ્યા જતા વાદળાની રૂપેરી કિનારને સ્પર્શ કર્યો. કહે છે કે ત્યારથી, પ્રભાતની પોતાની, ઝાકળભીની સ્વપ્નાવસ્થાની એક મનોરમ કલ્પના જેવું આ સ્મિત, પેલા શિશુના હોઠ ઉપર જનમ્યું છે! અને એ ભરનિદ્રામાં હોય ત્યારે એકાદ સૌદર્ય–રેખાંકિત કાવ્યપંક્તિ છાનીમાની રીતે મૂકી જાય છે! {{nop}}<noinclude>૫૧]</noinclude> e4rednqkfmctuiv1x0ljbnlv1xz534a પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૭૨ 104 73767 224453 224443 2026-09-06T16:53:44Z Amvaishnav 156 224453 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" /></noinclude>{{gap}}મધુરી, મૃદુતાભરી તાજગી, જે શિશુના અંગેઅંગમાં સ્ફુરી રહે છે એ તાજગી ક્યાં છુપાઈ રહી છે–કોઈને એ ખખર છે ? {{gap}}હું તમને એ કહું. જ્યારે જનની, કુમારિકારૂપે હતી, ત્યારે તેના મૃદુ સ્નેહભીના હૃદયમાં, પ્રેમની એક ગહન ગુહામાં, એ રહેતી હતી! આ મૃદુ, મધુર, સુંદર પ્રભાતના પહેલા કિરણ જેવી તાજગી–એ ત્યાં રહેતી હતી! શિશુના અંગઅંગમાં સ્ફુરતી તાજગી ત્યાંથી આવી છે ! {{center|🙖}}<noinclude>{{સ-મ| | | [ ૫૨ }}</noinclude> rboxuxv3t889yin5xlrxrk1ocho4wqg 224454 224453 2026-09-06T16:54:35Z Amvaishnav 156 /* Validated */ 224454 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude>{{gap}}મધુરી, મૃદુતાભરી તાજગી, જે શિશુના અંગેઅંગમાં સ્ફુરી રહે છે એ તાજગી ક્યાં છુપાઈ રહી છે–કોઈને એ ખખર છે ? {{gap}}હું તમને એ કહું. જ્યારે જનની, કુમારિકારૂપે હતી, ત્યારે તેના મૃદુ સ્નેહભીના હૃદયમાં, પ્રેમની એક ગહન ગુહામાં, એ રહેતી હતી! આ મૃદુ, મધુર, સુંદર પ્રભાતના પહેલા કિરણ જેવી તાજગી–એ ત્યાં રહેતી હતી! શિશુના અંગઅંગમાં સ્ફુરતી તાજગી ત્યાંથી આવી છે ! {{center|🙖}}<noinclude>{{સ-મ| | | [ ૫૨ }}</noinclude> 1r3e5nvhz0kh1yz1lqm3tyhs3oqzkd6 સભ્યની ચર્ચા:Mushafar 3 73768 224446 2026-09-06T16:05:44Z New user message 396 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 224446 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Mushafar}} -- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૨૧:૩૫, ૬ સપ્ટેમ્બર ૨૦૨૬ (IST) q71nsc7gno1oi8hrj63g0eyrpkk5p91 સભ્યની ચર્ચા:Satirdan kahraman 3 73769 224456 2026-09-06T22:10:07Z Neriah 2990 Neriahએ [[સભ્યની ચર્ચા:Satirdan kahraman]]ને [[સભ્યની ચર્ચા:Mümtaz]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Satirdan kahraman|Satirdan kahraman]]" to "[[Special:CentralAuth/Mümtaz|Mümtaz]]" 224456 wikitext text/x-wiki #REDIRECT [[સભ્યની ચર્ચા:Mümtaz]] ed9grocsho9xwek24m1srxeua29u0un પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૭૪ 104 73770 224457 2026-09-07T07:24:36Z Snehrashmi 2103 /* Not proofread */ 224457 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>mikadoya Samaj Foundation Chennai and eGangotri" - @ 17 અને હું મારા પ્રિય શિશુ ! તારું' એકાદ સ્મિત નિરખવા માટે, હું તને પ્રેમભર્યું ચુંબન આપું છું, ત્યારે જ મને સમજાય છે કે, પ્રભાતનુ પહેલુ કિરણ, પેલા જુગજીંગ જૂના હિમાદ્રિના શિખરની ટોચને સ્પ શતાં, સૌન્દ મહાસાગરના, કલ્પના શિશુ જેવું, રૂપ રૂપભર્યું કેમ બની જાય છે! અને નિતનિત આવતા સૂર્ય કિરણને નીરખીને પૃથ્વીની કાયાને કેમ આનંદ આનંદ લાગે છે ! અને ગ્રીષ્મની અનિલ લેરખીને સ્પર્શતાં, મને શા માટે રોમ રોમમાં હર્ષ આવે છે ! ન CCT. In Public Gaukul KangfrCollection, Haivan [ ૫૪<noinclude></noinclude> cb6e2tuy2jxnyluijjs7y4dfzkh1xi2 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૭૫ 104 73771 224458 2026-09-07T07:24:54Z Snehrashmi 2103 /* Not proofread */ 224458 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>....... 21211 Digitized by Arya Samaj Foundation Chennar at [ 3 ]°° મિત્રોને હું ઓળખતા જ ન હતા, તે મિત્રોની સાથે તે મારી પિછાન કરાવી દીધી. મારું પોતાનું ન હતું, એવુ ઘરેઘર મારું સ્થાન ખની ગયું છે. તે દૂરનાને નજીક આણ્યા. અને અણુઓળખતી- એને મારા ભાઈએ મનાવ્યા ! એટલે જ્યારે, આ મારો વસવાટ, મારે છેડવાને છે, ત્યારે અને મનમાં કે કૈ થઈ જાય છે! મને એ પણ ધ્યાનમાં નથી રહેતું કે નવીનેામાં વસે છે તેા જૂતુ જ. અને ત્યાં એ જૂનામાં પણ ખરી રીતે તે તુ જ વસી રહ્યો છે! આ દુનિયામાં અને ખીજી પણ અનેક દુનિયા- એમાં, જ્યાં જ્યાં જન્મ અને મૃત્યુ દ્વારા હું જાઉં છું, ત્યાં ત્યાં દોરનારો તે તુ જ છે! તુ જ મારી અનંત જીવનયાત્રાનો મિત્ર છે! તુ જ મારા હૃદયને ૫૫ ]. ય :- ર CC-0 In Public Domain. Gurulu Kangi Collection Handar<noinclude></noinclude> 76316330tgt84ob9upcci7m4srq5bj0 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૭૬ 104 73772 224459 2026-09-07T07:25:17Z Snehrashmi 2103 /* Not proofread */ 224459 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri આનંદના બ ંધનોથી અપરિચિતે જોડે જોડે છે! જ્યારે તારી ઝાંખી થાય છે, ત્યારે કાઈ જ અપરિચિત અને અણજાણ રહેતુ નથી ! ત્યારે કોઈ દ્વાર, ખ ંધનરૂપ રહેતું નથી ! અનેકાની સાથેની આનંદભરી રંગમતમાં તને એકને, કોઈ દિવસ ખાઉં નહિ એટલે બસ ! હું અનતના સ્વામી! તારી પાસે, મારી માત્ર એ એક જ પ્રાર્થના છે. 18 Domain Gurukulvangi Collection Harriv પ<noinclude></noinclude> qfu9yqw7iatjo1iqq0z4ol2ms03j4wg પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૭૭ 104 73773 224460 2026-09-07T07:25:39Z Snehrashmi 2103 /* Not proofread */ 224460 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri [ ૪૦ ] 22 એકાકી, નીર વહન કરતી સરિતાના કિનારે ઊગેલાં માથાડ ઘાસના બીડમાં ઊભેલી એ કુમારિકાને મેં કહ્યું: ‘હે કુમારિકા । તું આ તારા દીપને, વવડે રક્ષીને કયાં લઈ જવા નીકળી છે ? મારું ઘર અ ંધકારમય છે. અને એકલુ નિર્જીવ પડ્યુ છે. તારા દીપ મને થોડીવાર આપે તે હું એને પ્રકાશ- મય કરું!' કુમારિકાએ પોતાની કાળી ભમ્મર જેવી આંખે ઊંચી કરીને મારી સામે એક પળભર જોયું અને કહ્યું: ‘હું તેા નદીના વહેતા પાણીમાં સંધ્યા ટાણે સાર દીપ વહેતા મૂકવા આવી છું!' ત્યાંનાં ઊંચાં ઘાસમાં હું એકલો ઊભો રહ્યો અને st તેના દીપને નિરર્થક જલપ્રવાહમાં વહેતા જોઈ રહ્યો! ))) સધરાતના ગાઢ અંધકાર સમયે મેં ફરીને કુમા રિકાને પૂછ્યુ: · તમારા ઘરના બધા દીવા પ્રગી ઊંચા છે, હવે આ દીપને લઈને કયાં ઉપડયાં છે મારા ઘરમાં હજી કાંય પ્રકાશ નથી, એકલુ એકાંતમાં એ નિર્જીવ જેવું ઊભું છે. તમારો દીપ મને ચેડીવાર આપે !' ૨૭ ] CC0 Fte Domain. Gurukul Karngri Collection, Flatfclan<noinclude></noinclude> 861ilfa7vgoats4lab9d9hs84plv2va પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૭૮ 104 73774 224461 2026-09-07T07:26:01Z Snehrashmi 2103 /* Not proofread */ 224461 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri તેણે પોતાની કાળી ભમ્મર આંખાને મારા તરફ ઊંચી કરી અને થોડીવાર શકામાં હેાય તેમ એ ઊભી રહી. પછી તેણે કહ્યું: હું તે આ આકાશને ધરવા માટે મારા દ્વીપ લઈ ને આવી છું !' હુ ત્યાં ઊભો રહ્યો અને અવકાશમાં નિરર્થક જલતા દીપને જોઈ રહ્યો! પછી ચંદ્રઆથમ્યા. મધરાતના શૂન્ય અંધકાર સમયે, મેં એક વખત ફ્રીને એને પૂછ્યું: ‘હે કુમા- રિકા ! તારા હૃદય સમક્ષ ધારેલા આ દીપ, હવે કઈ શોધ માટે તે ધરી રાખ્યા છે? મારું ઘર હજી અંધ- કારમય છે, અને એકાકી શૂન્ય જેવું ઊભું છે. તારી આ દ્વીપ થોડા વખત મને આપ!' તે એક પળ માટે ત્યાં ઊભી રહી. જરા વિચાર કરતી જણાઈ. અંધારામાં મારા માં તરફ જોઈ રહી. અને પછી ખાલી: ‘મે તે મારો દીવડો, દીપમાલાના મહાત્સવમાં વહેતા મૂકવા માટે આણ્યા હતા ! ’ હું' ત્યાં ઊભો રહ્યો, અને તેના દ્વીપને અનેક દીવડાઓની સાથે ભળી જઈને, જાત ખાઈ બેઠેલા હાય તેવા થતા, જોઈ રહ્યો! ત CC + InFubic Domain. Gulbul Rangg Collection Hanerar,<noinclude></noinclude> p4mg5rf63fatveg6k09achjmepqkfpv પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૭૯ 104 73775 224462 2026-09-07T07:26:28Z Snehrashmi 2103 /* Not proofread */ 224462 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotr [ ૪૧ ] મારા જીવનકુંભના છલકાતા રસપ્રવાહમાંથી, હું મારા પ્રભુ! તને કેવુ દૈવી પેય ધરું' કે જે તને ગમે ? હું મારા કવિરાજ ! તારા સર્જનને, મારા ચક્ષુ- માંથી નિહાળવાનુ તને મન છે? કે મારા કર્ણદ્વારને આંગણે ઊભા રહીને, તારા પેાતાના અનંત સવાદગાનને શ્રવણ કરવાની તારી ઈચ્છા છે? તારા જગતમાંથી મારા મનને આંગણે શબ્દો વણાતા આવે છે અને તારા જ સંગીતના સ્વરો આપે છે! તે આનંદ એ શબ્દોને તારી જ જાત મને પ્રેમથી આપી, અને પછી એ સંપૂર્ણ બનેલી મધુરતાને મારા દ્વારા તુ અનુભવવા એંઠા ! ઇ blic Domain buktikangri Cotécn Handvar<noinclude></noinclude> l1um9859p6vkfh3pw8rtal5i6m6tr62 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૮૦ 104 73776 224463 2026-09-07T07:26:49Z Snehrashmi 2103 /* Not proofread */ 224463 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>igitized by Arya Samaj Foundation Chennai and eGangotri સલ) (સા )(())(( [ ૪૨ ] તેના છેલ્લા ગીતમાં હું તને એની ભેટ ધરીશ, જે હંમેશાં મારી સાથે રહેવા છતાં કોઇ દિવસ પ્રગટ થઈ ન હતી. જેણે પ્રભાતના પ્રકા- શમાં કોઈ દિવસ પેાતાના ઘૂંઘટ ખા જ ન હતા. હે મારા પ્રભુ! મારી છેલ્લી ભેટ એ હશે. શબ્દોએ, અને કાઈ હજારો વાર પ્રેમ કર્યો હશે અને છતાં એને એક પળવાર પણ મેળવી શકવા એ સમર્થ અન્યા ન હતા. સમજણુશક્તિએ પોતાના આતુર હાથ લંબાવીને એને મેળવવા યત્ન કર્યાં હતા—પણ નિષ્ફળ! હું મારા અંતરની એક ગુહામાં એને સાચવીને દેશદેશ ભટકયો છું. એની આસપાસ મારા જીવન- યુગના કેં ક સામ્રાજ્યેા ઊભાં થયાં છે અને ખરી પડયાં છે ! મારા વિચારો ઉપર, કાર્ય ઉપર, સ્વપ્નાં ઉપર, નિદ્રા ઉપર, આશા આકાંક્ષા અને મહત્તા ઉપર, રાજ એણે કર્યું છે, છતાં એ તેા જુદી જ બેઠી રહી છે, જુદી જ જાણે વસી રહી છે! સેંકડો માણસોએ મારાં દ્વાર ખખડાવ્યાં હતાં, એની માગણી કરવા, પણ એ દરેક નિરાશ થઇ ને પાછા ફર્યાં હતા. '' red-Elle bhmat tetikkurang Collection | -H<noinclude></noinclude> hb6saimk8vlpnhmwpmgki0jyth04gog પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૭૩ 104 73777 224464 2026-09-07T07:27:20Z Snehrashmi 2103 /* Not proofread */ 224464 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri આમ તો હું [ ૩૮ ] ને તે હું મારા શિશુ ! દુનિયામાં રહેલા રંગની મેહિની ત્યારે સમજાણી, જ્યારે મેળામાંથી તારે માટે રંગબેરંગી રમકડાં મેં લીધાં ! ત્યારે જ મને ખબર પડી કે, જલબિંદુમાં, પુષ્પામાં, પ્રભા- તમાં, વાદળામાં ને સરિતા સાગરના અગાધ પાણીમાં, શા માટે આટલા બધા રંગ છુપાયા છે! મારી એકાદ રસળતી કવિતાપક્તિએ તારા પગમાં નૃત્ય પ્રેર્યું, ત્યારે જ મને ખખર પડી કે હરપળે, વૃક્ષનાં પાંદડાં શા માટે નૃત્ય કરે છે અને એમાંથી શા માટે સંગીત ઊભું થાય છે! ત્યારે જ મને સમજાયું કે જલરાશિના અનેકાનેક તર ંગ, શા માટે પળે પળે પૃથ્વીના હૃદય ભણી સંગીત હેલીને માકલી રહ્યાં છે! તારા તલસી રહેલા હાથમાં આપવા માટે, મે મધ- મઘતી મીઠાઇ એ આણી, ત્યારે જ મને સમજાયું કે ફૂલની પ્યાલીમાં શા માટે મધ બેઠું છે, અને ફળામાં કેમ મધુરસને! ભંડાર છલકાઈ રહ્યો છે! | | | | | | | | | ૧૩] CC0 hPublic Domain Gurukul Kangi.Collectiori, Hathmat<noinclude></noinclude> 6ti8e0q1ii2wyjw87uizo0q81xg8vrv પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૮૧ 104 73778 224465 2026-09-07T07:27:40Z Snehrashmi 2103 /* Not proofread */ 224465 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangoti એને પ્રત્યક્ષ જોનારા એક પણ માણુસ આ આખી દુનિયામાં કચાંય કોઇ દિવસ નજરે ચડયો નથી, અને એ પોતે તો એકલી, પોતાના અનેાખા ભવનમાં, તુ એને એળખે માટે, હજી રાહ જેતી બેઠી જ છે ! મારા નાથ ! મારી છેલ્લી ભેટ તારે માટે એની હૈ!! એ પ્રાણના પણ પ્રાણની ! ન ૬ Publo FGN ection Handwer<noinclude></noinclude> 65qj0c7dqzak6624l924gs4d99usx2b