વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.19 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૭ 104 73697 224491 224354 2026-09-09T02:45:11Z Snehrashmi 2103 /* Validated */ 224491 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>

<poem>{{મધ્ય ખંડ|'''‘જે''' ગાન કાને જાય ના શોના, '''શે''' ગાન જે થાય નીત્ય બાજે, {{જગ્યા|3em}}'''પ્રા'''નેર બીના નીયે જાબો {{જગ્યા|3em}}'''શે'''ઈ અલતેર શાભાર માઝે '''ચી'''ર દીનેર સુરહી બેંધે {{જગ્યા|3em}}'''શે'''ષ ગાને તાર કાન્ના કેંદે '''ની'''રવ જિનિ તાહાર પાયે {{જગ્યા|3em}}'''ની'''રવ બીના દીબો ધરી.’ [ '''મા'''રી વીણા જ્યારે પોતાનું છેલ્લું આક્રંદ ઠાલવી દેશે,
ત્યારે એ નીરવ વીણાને હું નીરવને ચરણે ધરી દઈશ.] {{જગ્યા|13em}}[૯૮, પૃષ્ઠ ૧૩૪]}}</poem><noinclude></noinclude> i1z8wzol5tosl04otl8a8v5phxuaze9 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૮ 104 73698 224492 224355 2026-09-09T03:17:56Z Snehrashmi 2103 /* Validated */ 224492 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>

{{સ-મ| |{{color|#6B001D|'''‘ધૂમકેતુ' '''
ની
‘યુ ગ દ ર્શ ન ગ્રં થ મા ળા’
[ કેટલાંક પ્રકાશનો ]

'''મેઘબિંદુ'''

'''તેજબિંદુ'''

'''જલબિંદુ'''

'''તુષારબિંદુ'''

'''રજકણ'''

'''પદ્મ રેણુ'''

'''જિબ્રાનની જીવનવાણી'''

'''જીવનપંથ'''

'''પગદંડી'''

'''વાતાયન'''

'''જિબ્રાનની જીવનવાટિકા'''}} | }}<noinclude></noinclude> j0i8q39r0izw6zveygytzl3jwt93x86 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૯ 104 73699 224493 224381 2026-09-09T03:22:54Z Snehrashmi 2103 /* Validated */ 224493 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>

{{rule|height=2px}} {{rule|height=1px}} {{સ-મ| | | *'''પ્રસ્તાવના''' }}
{{gap}}''''‘ચારે''' તરફ વિસ્તીર્ણ ફેલાયલા મહાન કાલ સમુદ્રની વચ્ચે, આપણું આ '''‘જીવન’''' એ એક નાનો સરખો જાણે '''‘દ્વીપ’''' છે. એ જીવનને પોતાનુ ગીત ગાવાનું છે: અને પોતાનો એક કોયડો પણ એને ઉકેલવાનો છે: અને જીવનની આ ખૂબી તો નિહાળો ! માણસને મળેલાં રાગ, દ્વેષ, પ્રેમ, આનંદ, દયા, ક્રોધ, મોહ, ત્યાગ, એવી એવી અનેકવિધ વૃત્તિઓની ફૂલગૂંથણીમાંથી, એને પોતાનું ગીત મેળવવાનું છે. અને એના કોયડાનો ઉકેલ પણ એમાંથી જ એને જડવાનો છે. {{gap}}'''‘એક''' નાની સરખી વનવાટિકાનો માળી પણ જાણે છે કે એના ફૂલના મોહક રંગો ભલે સૂર્યમાંથી આવતા હોય, પણ એ છુપાયા છે તો એની પેલી કચરાખાતરની ઢગલીમાં !<noinclude>{{સ-મ| | | [ १ }}</noinclude> gqhj153odiuky5r4txh9ab6zspn8q2e 224494 224493 2026-09-09T03:23:17Z Snehrashmi 2103 224494 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>

{{rule|height=2px}} {{rule|height=1px}} {{સ-મ| | | *'''પ્રસ્તાવના''' }}
{{gap}}''''‘ચારે''' તરફ વિસ્તીર્ણ ફેલાયલા મહાન કાલ સમુદ્રની વચ્ચે, આપણું આ '''‘જીવન’''' એ એક નાનો સરખો જાણે '''‘દ્વીપ’''' છે. એ જીવનને પોતાનુ ગીત ગાવાનું છે: અને પોતાનો એક કોયડો પણ એને ઉકેલવાનો છે: અને જીવનની આ ખૂબી તો નિહાળો ! માણસને મળેલાં રાગ, દ્વેષ, પ્રેમ, આનંદ, દયા, ક્રોધ, મોહ, ત્યાગ, એવી એવી અનેકવિધ વૃત્તિઓની ફૂલગૂંથણીમાંથી, એને પોતાનું ગીત મેળવવાનું છે. અને એના કોયડાનો ઉકેલ પણ એમાંથી જ એને જડવાનો છે. {{gap}}'''‘એક''' નાની સરખી વનવાટિકાનો માળી પણ જાણે છે કે એના ફૂલના મોહક રંગો ભલે સૂર્યમાંથી આવતા હોય, પણ એ છુપાયા છે તો એની પેલી કચરાખાતરની ઢગલીમાં ! {{nop}}<noinclude>{{સ-મ| | | [ १ }}</noinclude> 1mjozpe5m79qx7sb4lilyts4u4tfdin પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૦ 104 73701 224495 224380 2026-09-09T03:27:19Z Snehrashmi 2103 /* Validated */ 224495 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>{{gap}}'''‘અને છતાં''' આશ્ચર્યનું આશ્ચર્ય તો આ છે કે માણસ જેવો માણસ, પોતાની વિવિધ વૃત્તિઓની રંગબેરંગી જાજમ પાથરીને, એના ઉપર વનસંગીતની મહેફિલ જમાવવાને બદલે, એ તો એમનાથી હેરાન પરેશાન થયા કરે છે. અને જીવન જેવું વન, એક નાના ફુત્કાર જેવા ક્રોધને માટે, કે પરપોટા જેવા અભિમાન માટે કે સાંખ્ય રંગોની સુરખીના આભાસી દેખાવ સમા થોડા વખતના મોહ ભભકા માટે, વેડફી નાખે છે. એનું જે દિવ્ય સંગીત ગગન સુધી પહોંચવાનું છે, તેનો એક સ્વર એને જડતો નથી કે એનો કોયડો, જેને ઉકેલ થતાં, આનંદ મહોદધિની છોળ ઉપર છોળ ઊડવાની છે, એ કોયડાનો પણ કોઈ જ અર્થ એને જડતો નથી. અને જીવન તો પૂરું થાય છે !’ {{સ-મ| | |[ '''‘જિબ્રાનની જીવનવાટિકા’'''માંથી ] }} {{સ-મ| |✽ | }} {{gap}}'''જિબ્રાનના''' આ શબ્દોમાં રહેલી ફિલસૂફી—માણસનું જીવન માણસ પોતે પોતાનામાંથી ઘડી શકે તેમ છે, એ ઘણે અંશે, તમામ સંતભક્તો અને મહાન કવિઓની વાણીમાં ઠેર ઠેર વેરાયેલી ઉક્તિઓનો પ્રકાશ આપે છે. {{gap}}'''કવિવર''' ટાગોર એક જગ્યાએ [સાધનામાં] કહે છે: {{gap}}‘To understand anything is to find in it, something which is our own.’ {{nop}}<noinclude>{{સ-મ|२] | | }}</noinclude> ktvtrky5a5owrni4x2wbual236uayvm પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૧ 104 73702 224496 224379 2026-09-09T03:29:28Z Snehrashmi 2103 /* Validated */ 224496 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>{{gap}}'''બીજી''' જગ્યાએ પણ કહ્યું છે : {{gap}}‘Give us strength to love, to love fully, our life in its joys and sorrows, in its gains and losses, in its rise and fall.’ {{gap}}[મને એ શક્તિ મળો, જે શક્તિ વડે હું જીવનને, એના બધા જ સ્વાંગમાં સંપૂર્ણ પ્રેમ વડે અપનાવી શકું : પછી પ્રસંગ આનંદનો હો કે દિલગીરીનો, ફાયદાના હો કે ગેરફાયદાનો, ઉદયનો હો કે અસ્તનો ! ] {{gap}}'''જીવન''' પ્રત્યે કોઈ પણ સંજોગોમાં નિરાશ ન થવાનો, આશાનો અને શ્રદ્ધાનો અને પ્રેમનો આ મહાન સંદેશો ગીતાંજલિમાં પણ ઠેર ઠેર મળી આવે છે. જીવનને આપણે ચાહવું જોઇએ એમાં આમ છે કે તેમ છે માટે નહિ, પણ ‘નહિ એસો જનમ વારંવાર’ માટે, એ જીવન છે માટે. {{gap}}'''ગીતાંજલિની''' લોકપ્રિયતાનું આ એક રહસ્ય છે કે એના ઊંડામાં ઊંડા વિષાદને આશાના સાનેરી રંગ લાગેલા છે. જીવન પ્રત્યેની આ અચળ શ્રદ્ધા, દુઃખીમાં દુઃખી દિલને પણ, આશ્વાસનનો જે સંદેશ આપે છે, એ સંદેશો અમર છે. અને સેંકડો વર્ષ પછી જન્મેલાને પણ, એના જમાનાનાં સુખ દુઃખ, આશા નિરાશા, ઉદય અસ્ત, જીવનનાં બધાં જ પાસામાં થઇ ને વહેતું સોનેરી આશાનું અચળ પ્રેમઝરણું બતાવે છે.<noinclude>{{સ-મ| | |[३ }}</noinclude> 55kwyfl4hafszx3x4x9v79zt4paey2d પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૨ 104 73703 224497 224383 2026-09-09T03:37:32Z Snehrashmi 2103 /* Validated */ 224497 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /> {{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>{{gap}}'''‘ગાર્ડનર’'''માં એક સુંદર ગીત આવે છે— {{gap}}‘Who are you, reader, reading my poems {{SIC|an|a}} hundred years hence? {{gap}}‘I cannot send you one single flower from this wreath of the spring, one single streak of gold from yonder clouds. {{gap}}‘Open your doors to look abroad. {{gap}}‘Fron your blossoming garden gather fragrant memories of the vanished flowers of {{SIC|an|a}} hundred years before. {{gap}}‘In the joy of your heart may you feel the living joy, that sung one spring morning, sending it’s glad voice across an hundred years.’ {{gap}}[એક સો વર્ષ પછી પોતાની કવિતા વાંચનારાને કવિ કહે છે કે ભાઈ ! મારી વસંતકુંજનું એક પણ પુષ્પ તને મોકલી શકું તેમ નથી. એક પણ સોનેરી વાદળની રંગરેખા આપી શકું તેમ નથી. પણ તું તારું દ્વાર ખોલીને બહાર<noinclude>४ ]</noinclude> 9fxcm4zeaj50qzdozkmt0hc6fw0fbww 224498 224497 2026-09-09T03:38:04Z Snehrashmi 2103 224498 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /> {{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>{{gap}}'''‘ગાર્ડનર’'''માં એક સુંદર ગીત આવે છે— {{gap}}‘Who are you, reader, reading my poems {{SIC|an|a}} hundred years hence? {{gap}}‘I cannot send you one single flower from this wreath of the spring, one single streak of gold from yonder clouds. {{gap}}‘Open your doors to look abroad. {{gap}}‘Fron your blossoming garden gather fragrant memories of the vanished flowers of {{SIC|an|a}} hundred years before. {{gap}}‘In the joy of your heart may you feel the living joy, that sung one spring morning, sending it’s glad voice across an hundred years.’ {{gap}}[એક સો વર્ષ પછી પોતાની કવિતા વાંચનારાને કવિ કહે છે કે ભાઈ ! મારી વસંતકુંજનું એક પણ પુષ્પ તને મોકલી શકું તેમ નથી. એક પણ સોનેરી વાદળની રંગરેખા આપી શકું તેમ નથી. પણ તું તારું દ્વાર ખોલીને બહાર<noinclude></noinclude> iu9cppt5w99wrn0sl6mne7epqenetbn પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૩ 104 73704 224499 224384 2026-09-09T03:39:29Z Snehrashmi 2103 /* Validated */ 224499 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>દૃષ્ટિ કર. તારી જ ખીલી રહેલી જીવનવાટિકાનાં અસંખ્ય પુષ્પોને જો ! એકાદ સો વર્ષ પહેલાં ખરી ગયેલાં એ પુષ્પોની સ્મૃતિસુગંધમાંથી તારી એ વનવાટિકા ખીલી રહી છે. ] {{gap}}'''કેટલો''' સુંદર ભાવાર્થ આ વાક્યમાં છુપાયેલો છે ? જીવનમાં એક વખત જે અત્યંત પ્રિય વસ્તુ હતી, તેના મોહ રાગની ભસ્મમાંથી આ નવીન વાટિકા સરજાયેલી છે ! જીવન આગળ વધે છે, એ વસ્તુ પણ કવિએ આમાં ધ્વનિત રીતે મૂકેલી છે. {{gap}}'''આત્મા''' વડેજ આત્માને ઉદ્ધારવો એ ચિરંતન સત્યને કવિ આટલી સુંદર રીતે મૂકે છે. {{gap}}'''કવિવર''' ટાગોરની વાણીમાં અનેક સુંદર અર્થોની તેજછાયા ધ્વનિત હોય છે. ‘ગીતાંજલિ’માં એની પરાકાષ્ટા જોવા મળે છે. {{gap}}'''‘ગીતાંજલિ’''' કવિવરનો શ્રેષ્ઠ કાવ્ય ગ્રંથ ગણાય છે. એમને ૧૯૧૩ માં ‘નોબલ પ્રાઇઝ’ મળ્યું તે આ પુસ્તક માટે. એક રસિક માહિતી આ સબંધમાં એક જગ્યાએ જોવામાં આવી હતી કે કવિવર ટાગોરને જે વર્ષે ‘નોબલ પ્રાઈઝ’ મળ્યું, તે સમયે એના એક બીજા અધિકારી પ્રત્યે<noinclude>{{સ-મ| | | [५ }}</noinclude> 8krl92eodg91bt8ln5847ndgdbgkoz5 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૩૭ 104 73729 224479 224373 2026-09-08T16:14:07Z Meghdhanu 3380 /* Proofread */ 224479 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" /></noinclude> {{right|'''[૧૩]'''}} {{gap}}{{મોટો અક્ષર|જ્યા}}રે એ આવ્યા ત્યારે દિવસ હતો. એ આવ્યા અને એમણે કહ્યું : ‘તમારા ઘરનો નાનકડો ખૂણો–અમારે માટે એટલું બેસણું તો બસ છે! {{gap}}અને તેમણે કહ્યું : ‘અમે તમને તમારી ઈશ્વર પ્રાર્થનામાં મદદ કરીશું, અને એના કૃપાપ્રસાદ રૂપે જે કાંઈ અમારા ભાગનું મળશે તે નમ્રતાથી લઈશું!’ {{gap}}પછી તેમણે ખૂણામાં જગ્યા લીધી, અને તે શાંત અને નિરુપદ્રવી બેઠા રહ્યા. {{gap}}પણ દિવસનો પ્રકાશ ગયો. રાત્રિ આવી. અને તેમણે મારું મંદિર લૂંટી લીધું : અને ઈશ્વરને અર્પણ થયેલો ભાગ પણ તે ઉપાડી ગયા! {{center|🙖}}<noinclude>૧૭]</noinclude> 0ljew1u5xjbgi7dpjp7g0zl2mcv7uwc 224480 224479 2026-09-08T16:14:37Z Meghdhanu 3380 224480 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" /></noinclude> {{right|'''[૧૩]'''}} {{gap}}{{મોટો અક્ષર|જ્યા}}રે એ આવ્યા ત્યારે દિવસ હતો. એ આવ્યા અને એમણે કહ્યું : ‘તમારા ઘરનો નાનકડો ખૂણો–અમારે માટે એટલું બેસણું તો બસ છે!’ {{gap}}અને તેમણે કહ્યું : ‘અમે તમને તમારી ઈશ્વર પ્રાર્થનામાં મદદ કરીશું, અને એના કૃપાપ્રસાદ રૂપે જે કાંઈ અમારા ભાગનું મળશે તે નમ્રતાથી લઈશું!’ {{gap}}પછી તેમણે ખૂણામાં જગ્યા લીધી, અને તે શાંત અને નિરુપદ્રવી બેઠા રહ્યા. {{gap}}પણ દિવસનો પ્રકાશ ગયો. રાત્રિ આવી. અને તેમણે મારું મંદિર લૂંટી લીધું : અને ઈશ્વરને અર્પણ થયેલો ભાગ પણ તે ઉપાડી ગયા! {{center|🙖}}<noinclude>૧૭]</noinclude> a5zbd4jvhmsf1k8mozh4odk6x5braax પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૩૮ 104 73730 224481 224374 2026-09-08T16:22:01Z Meghdhanu 3380 /* Proofread */ 224481 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" /></noinclude> [ ૧૪ ] {{gap}}{{મોટો અક્ષર|જી}}વનનો, મારો એક જરાક જ અંશ જીવન્ત રહેશે, તો એટલો અંશ પણ મારે માટે બસ છે. હું તે એમ ઈચ્છું છું કે મારે એટલો જ અંશ રહો–બીજો પછી રહો કે ન રહો! એટલે હું કહું છું:— {{gap}}મારો થોડોક અંશાંશ પણ જીવન્ત રહે, કે જેથી હું મારા સર્વસ્વ તરીકે તારું જ નામસ્મરણ આપતો રહું! {{gap}}મારી ઈચ્છાશક્તિનો એટલો જ અંશાંશ જીવન્ત રહે, કે જેથી હું દરેક સ્થળે, તને જ સ્પર્શું, તને જ અનુભવું, તારામાં જ મારું શરણ શોધું, અને પળે પળે મારો પ્રેમ તારે ચરણે ધરતો રહું! {{gap}}મારા જીવનનો ભલે એટલો જ અંશાંશ રહે, જે તને પ્રગટ કરતો હોય! જે તને કદાપિ પણ અપ્રગટ ન રાખતો હોય! જીવનનો ભલે એ જ અંશાંશ રહે– બાકીનો રહે કે ન રહે! {{gap}}અને મારા બંધનમાં પણ મારું એ બંધન જ રહો, કે જે મારી જાતને, તારી ઈચ્છા સાથે બાંધી રાખતું હોય, અને જીવનદ્વારા તારા જ હેતુનુ વહન કરતું હોય! અને તે બંધન–તારા પ્રેમનું બંધન હોય! {{center|🙖}}<noinclude>{{right|[ ૧૮}}</noinclude> 155z2nhhqlux26t7h58zaiou52imw0j 224482 224481 2026-09-08T16:22:23Z Meghdhanu 3380 224482 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" /></noinclude>
'''[ ૧૪ ]''' {{gap}}{{મોટો અક્ષર|જી}}વનનો, મારો એક જરાક જ અંશ જીવન્ત રહેશે, તો એટલો અંશ પણ મારે માટે બસ છે. હું તે એમ ઈચ્છું છું કે મારે એટલો જ અંશ રહો–બીજો પછી રહો કે ન રહો! એટલે હું કહું છું:— {{gap}}મારો થોડોક અંશાંશ પણ જીવન્ત રહે, કે જેથી હું મારા સર્વસ્વ તરીકે તારું જ નામસ્મરણ આપતો રહું! {{gap}}મારી ઈચ્છાશક્તિનો એટલો જ અંશાંશ જીવન્ત રહે, કે જેથી હું દરેક સ્થળે, તને જ સ્પર્શું, તને જ અનુભવું, તારામાં જ મારું શરણ શોધું, અને પળે પળે મારો પ્રેમ તારે ચરણે ધરતો રહું! {{gap}}મારા જીવનનો ભલે એટલો જ અંશાંશ રહે, જે તને પ્રગટ કરતો હોય! જે તને કદાપિ પણ અપ્રગટ ન રાખતો હોય! જીવનનો ભલે એ જ અંશાંશ રહે– બાકીનો રહે કે ન રહે! {{gap}}અને મારા બંધનમાં પણ મારું એ બંધન જ રહો, કે જે મારી જાતને, તારી ઈચ્છા સાથે બાંધી રાખતું હોય, અને જીવનદ્વારા તારા જ હેતુનુ વહન કરતું હોય! અને તે બંધન–તારા પ્રેમનું બંધન હોય! {{center|🙖}}<noinclude>{{right|[ ૧૮}}</noinclude> j7iofquxflpe7bk27irr1wyzqhg0xun 224483 224482 2026-09-08T16:24:05Z Amvaishnav 156 /* Validated */ 224483 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude>
'''[ ૧૪ ]''' {{gap}}{{મોટો અક્ષર|'''જી'''}}વનનો, મારો એક જરાક જ અંશ જીવન્ત રહેશે, તો એટલો અંશ પણ મારે માટે બસ છે. હું તે એમ ઈચ્છું છું કે મારે એટલો જ અંશ રહો–બીજો પછી રહો કે ન રહો! એટલે હું કહું છું:— {{gap}}મારો થોડોક અંશાંશ પણ જીવન્ત રહે, કે જેથી હું મારા સર્વસ્વ તરીકે તારું જ નામસ્મરણ આપતો રહું! {{gap}}મારી ઈચ્છાશક્તિનો એટલો જ અંશાંશ જીવન્ત રહે, કે જેથી હું દરેક સ્થળે, તને જ સ્પર્શું, તને જ અનુભવું, તારામાં જ મારું શરણ શોધું, અને પળે પળે મારો પ્રેમ તારે ચરણે ધરતો રહું! {{gap}}મારા જીવનનો ભલે એટલો જ અંશાંશ રહે, જે તને પ્રગટ કરતો હોય! જે તને કદાપિ પણ અપ્રગટ ન રાખતો હોય! જીવનનો ભલે એ જ અંશાંશ રહે– બાકીનો રહે કે ન રહે! {{gap}}અને મારા બંધનમાં પણ મારું એ બંધન જ રહો, કે જે મારી જાતને, તારી ઈચ્છા સાથે બાંધી રાખતું હોય, અને જીવનદ્વારા તારા જ હેતુનુ વહન કરતું હોય! અને તે બંધન–તારા પ્રેમનું બંધન હોય! {{center|🙖}}<noinclude>{{right|[ ૧૮}}</noinclude> ps320k2tc3d43xvfwh9w0cqoipfpjgc 224484 224483 2026-09-08T16:27:42Z Amvaishnav 156 224484 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude>
'''[ ૧૪ ]''' {{gap |9em}}{{મોટો અક્ષર|'''જી'''}}'''વનનો''', મારો એક જરાક જ અંશ જીવન્ત રહેશે, તો એટલો અંશ પણ મારે માટે બસ છે. હું તે એમ ઈચ્છું છું કે મારે એટલો જ અંશ રહો–બીજો પછી રહો કે ન રહો! એટલે હું કહું છું:— {{gap}}મારો થોડોક અંશાંશ પણ જીવન્ત રહે, કે જેથી હું મારા સર્વસ્વ તરીકે તારું જ નામસ્મરણ આપતો રહું! {{gap}}મારી ઈચ્છાશક્તિનો એટલો જ અંશાંશ જીવન્ત રહે, કે જેથી હું દરેક સ્થળે, તને જ સ્પર્શું, તને જ અનુભવું, તારામાં જ મારું શરણ શોધું, અને પળે પળે મારો પ્રેમ તારે ચરણે ધરતો રહું! {{gap}}મારા જીવનનો ભલે એટલો જ અંશાંશ રહે, જે તને પ્રગટ કરતો હોય! જે તને કદાપિ પણ અપ્રગટ ન રાખતો હોય! જીવનનો ભલે એ જ અંશાંશ રહે– બાકીનો રહે કે ન રહે! {{gap}}અને મારા બંધનમાં પણ મારું એ બંધન જ રહો, કે જે મારી જાતને, તારી ઈચ્છા સાથે બાંધી રાખતું હોય, અને જીવનદ્વારા તારા જ હેતુનુ વહન કરતું હોય! અને તે બંધન–તારા પ્રેમનું બંધન હોય! {{center|🙖}}<noinclude>{{right|[ ૧૮}}</noinclude> 0k3bo550f1jvru6sd5agcn4op5siygz પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૩૯ 104 73731 224485 224375 2026-09-08T16:34:39Z Amvaishnav 156 /* Proofread */ 224485 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ| | |'''[ ૧૫ ]''' }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|આ}} દુનિયાની''' મારી વિદાયપળે જો હું આટલુ જ કહી શકું–મેં જે જોયું તે કલ્પનાતીત સૌન્દર્ય હતું-આટલું જ જો હું બોલી શકું, તો બસ, એ મારો છેલ્લો શબ્દ હો ! આટલું જ — {{gap}}"પ્રકાશના મહાન સમુદ્ર ઉપર જે હૃદયકમળ ઝૂલી રહે છે, એ હૃદયકમળની એકાદ પાંખડીમાં સંતાયલું અમૃતમધુ મેં ચાખ્યુ છે. ” {{gap}}જીવનની વિદાયવેળાએ જો આટલું જ હું બોલી શત્રુ, તો એટલું મારે માટે બસ છે. મારો એ છેલ્લો શબ્દ ખની રહો, આટલું જ— {{gap}}“સખ્યાતીત આકારોથી ભરેલી આ નામ અને આકારની રંગભૂમિમાં, મેં પણ મારું નાટક ભજવ્યું છે. અને એમાં એક પળ માટે, જેને આકાર નથી તેની ઝાંખી મને મળી ગઈ છે” {{gap}}આટલું જ જો હું વિદાયવેળાએ બોલી શકું — {{gap}}“જે સ્પર્શાતીત છે, તેના એક પળના સ્પર્શથી મારો દેહ નાચી ઊઠ્યો છે–” આટલું જ જો હું કહી શત્રુ, જે પળે કહી શકું, તો ભલે વિદાય વેળા, એ પળે જ હો ! {{center|🙖}}<noinclude>{{સ-મ|૧૯ ] | | }}</noinclude> ngdd3g4s6bdxnfnrmi763idxzoliok9 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૪૦ 104 73732 224486 224376 2026-09-08T16:41:23Z Amvaishnav 156 /* Proofread */ 224486 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ|'''[ ૧૬ ]''' | | }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|મ}}ને''' થયું, મુસાફરી પૂરી થઈ છે. ભાથું ખૂટી ગયુ છે. શક્તિ રહી નથી. આગળ પંથ પણ બંધ થતો જણાય છે. કોઈ અજ્ઞાત સમુદ્રજલનું ગંભીર મૌન–એ છેવટની આરામગાહ લાગે છે ! {{gap}}પણ ના, જીવનસમાપ્તિ, એ તારી ઇચ્છાની સમાપ્તિ નથી. એટલે જૂના શબ્દો, હજી તે જિહ્વાગ્રે મૃત્યુ પામી રહ્યા હોય છે તેટલામાં જ, હૃદયમાં, અકથ્ય માધુર્યના ઝરણ સમી, નવી સ્વરાવલિ ઉદય પામતી હોય છે! અને જૂના પંથની ઝાંખી ભૂલી જવાય તે પહેલાં, નવા પ્રદેશની ઇન્દ્રધનૢ-મોહિની, નજર સમક્ષ ઊભી થાય છે ! {{gap}}મારા ક્ષણિકની જીવનસમાપ્તિ એ તારી ઇચ્છાની સમાપ્તિ નથી. હે અનંત !... અને હે અનાદિ ! {{center|🙖}}<noinclude>{{સ-મ| | |[ ૨૦ }}</noinclude> 02gws4rng1dh3udvztvck3muhylf2ss પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૪૧ 104 73735 224487 224398 2026-09-08T17:00:16Z Amvaishnav 156 /* Proofread */ 224487 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ| | |'''[ ૧૭ ]''' }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|જા}}ળની''' રસ્સીઓ ઘણી જ સખત છે, પણ એમને તેાડવાનો પ્રયત્ન કરતાં મારું હૃદય દુ:ખી થાય છે. {{gap}}મારે મુક્તિ જોઇએ છે. એ જ મારી મોટામાં મોટી આકાંક્ષા છે. પણ એને માટે આશા રાખવાની વાત આવતાં હું શરમાઉં છું ! {{gap}}મને એક વસ્તુની ખાતરી છે. અગણ્ય સંપત્તિનો સમુદ્ર તારામાં લહેરાઇ રહ્યો છે. અને તુ જ મારો સાચો સખા, મિત્ર અને સ્વજન છે. પણ અહીં આ મારી કોટડીમાં પડેલુ દેખાવનુ સોનુ છેડવાનુ પણ, મારાથી બનતું નથી ! {{gap}}મને વીંટળાઈ વળેલું અધાર પડ, ધૂળનું અને મરણભયનુ ખનેલું છે; એના પ્રત્યે મને તિરસ્કાર, કાંઈ ઓછો નથી, છતાં હું પ્રેમથી એને વળગી રહ્યો છું. હું એને છોડી શકતો નથી. એ કાંઈ મને એની મેળે તજે તેમ નથી. મારું ઋણ અનંત છે. મારો પરાજય કથા ઘણી મોટી છે. મારી શરમવાત અત્યંત ગુપ્ત અને હૃદયમાં પડેલા પથ્થર જેવી ભારે છે. છતાં જ્યારે હું મારા કલ્યાણની તારી પાસે યાચના કરી રહ્યો હોઉં છું ત્યારે, મારા હૃદયમાં કોઈ અજ્ઞાત ભયની ઝણઝણાટી આવી જાય છે કે રખેને, મારી પ્રાર્થના સ્વીકારાઈ જશે તો ? {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૨૧ ] | | }}</noinclude> fhynxjckcg3jrmm8eouja4pivjezicb પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૪૨ 104 73736 224488 224399 2026-09-08T17:08:08Z Amvaishnav 156 /* Proofread */ 224488 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ|'''[ ૧૮ ]''' | | }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|જે}}ને''' મેં મારા નામ સાથે જોડ્ચાં, તે બધાં અહી અંધારામાં જાણે રુદન કરી રહ્યાં છે ! {{gap}}—અને હું તો હજી મારી આસપાસની દીવાલને જાણે અદ્ધર ને અદ્ધર, ઊંચે ને ઊંચે લેતો જ જાઉં છું ! જેમ જેમ એ ઊંચી થતી જાય છે, તેમ તેમ એના પડછાયામાં હું મારી પોતાની જાતને જ ભૂલતો જાઉં છું ! પણ દીવાલ તો રાત દી ઊચી વધતી જ જાય છે. મારો પ્રયત્ન પણ, એને બંધાતી રાખવાનો ચાલુ જ છે ! {{gap}}મારી આસપાસ ઊભી કરેલી આ મહાન દીવાલનો મારા મનમાં ગર્વ છે ! અને હું એને બરાબર ચૂનામાટીનો વાટો દઈને મજબૂત કરી રહ્યો છું, કે એમાંથી એક કાંકરી પણ ન ખરે, કે એનામાં જરા પણ છિદ્ર ન રહે. અને આ બધા જ પ્રયત્નોના બદલામાં હું મારી ખરી જાતને ભૂલી રહ્યો છું. જાણે એને ભૂલવા માટે હું આ કરી રહ્યો છું ! {{gap}}રે ! આશ્ચર્યનુ આશ્ચર્ય !<noinclude>{{સ-મ| | | [૨૨ }}</noinclude> 4xcsouyqczmnjo9voqs340enzv0t5dz પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૪૩ 104 73737 224489 224400 2026-09-08T17:16:42Z Amvaishnav 156 /* Proofread */ 224489 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ| | |'''[ ૧૯ ]''' }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|હું}}''' આખે રસ્તે એકલોજ, મારા આ સંકેતસ્થાને આવી પહાંચ્યો છું ! પણ આ નીરવ અંધકારમાં મારી પછવાડે પછવાડે કોણ આવી રહ્યું છે ? {{gap}}એની હાજરીમાં મારી જત પ્રગટ ન થાય, માટે હું એક તરફ સરી જાઉં છું, છતાં એનાથી હું છૂટો થઈ શકતો નથી ! {{gap}}એ જમીન ઉપરથી ધૂળ ઉડાડે છે અને તે પણ જાણે બહાદુરી કરતો હોય તેમ ! હું જે કાંઈ બોલું છું એનો એ મોટો પડઘો પાડે છે ! {{gap}}એ બીજું કોઈ નથી, હે મારા નાથ ! એ મારી પોતાની જ ઠીંગુજી આકૃતિ છે ! એને તો કોઇની શરમ પણ નથી. પણ એની સાથે તારા દ્વારે આવતાં, હું શરમનો માર્યો ભોં ભેગો થઈ જાઉં છું ! આવવું છે તારે દ્વારે-અને સાથે લાવ્યો છું આ ઠીંગુજીને ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૨૩ ] | | }}</noinclude> gg334ak3nckdq6lyk4c4nr4mr0gosuz 224490 224489 2026-09-09T02:42:37Z Snehrashmi 2103 /* Validated */ 224490 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ| | |'''[ ૧૯ ]''' }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|હું}}''' આખે રસ્તે એકલોજ, મારા આ સંકેતસ્થાને આવી પહાંચ્યો છું ! પણ આ નીરવ અંધકારમાં મારી પછવાડે પછવાડે કોણ આવી રહ્યું છે ? {{gap}}એની હાજરીમાં મારી જાત પ્રગટ ન થાય, માટે હું એક તરફ સરી જાઉં છું, છતાં એનાથી હું છૂટો થઈ શકતો નથી ! {{gap}}એ જમીન ઉપરથી ધૂળ ઉડાડે છે અને તે પણ જાણે બહાદુરી કરતો હોય તેમ ! હું જે કાંઈ બોલું છું એનો એ મોટો પડઘો પાડે છે ! {{gap}}એ બીજું કોઈ નથી, હે મારા નાથ ! એ મારી પોતાની જ ઠીંગુજી આકૃતિ છે ! એને તો કોઇની શરમ પણ નથી. પણ એની સાથે તારા દ્વારે આવતાં, હું શરમનો માર્યો ભોં ભેગો થઈ જાઉં છું ! આવવું છે તારે દ્વારે–અને સાથે લાવ્યો છું આ ઠીંગુજીને ! {{સ-મ||🙖|}}<noinclude>{{સ-મ|૨૩ ]||}}</noinclude> r7h6i1tpuxa8cmwy77itp8z8orhkjp0