વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.19
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
સભ્યની ચર્ચા:Snehrashmi
3
22566
224541
224335
2026-09-12T06:35:49Z
Meghdhanu
3380
224541
wikitext
text/x-wiki
{| class="infobox" width="150"

!align="center"|[[Image:Vista-file-manager.png|100px|જૂની ચર્ચાઓ]]
દફતર (વર્ષ)

|align="center"|
[[સભ્યની ચર્ચા:Snehrashmi/Archive1| ''''૧૮''']],
[[સભ્યની ચર્ચા:Snehrashmi/Archive2| ''''૧૯''']],
[[સભ્યની ચર્ચા:Snehrashmi/Archive3| ''''૨૦''']],
[[સભ્યની ચર્ચા:Snehrashmi/Archive4| ''''૨૧''']],
[[સભ્યની ચર્ચા:Snehrashmi/Archive5| ''''૨૨''']]

== દ્વિરેફની વાતો – ભાગ બીજોનું પ્રુફરીડિંગ પુરું થયેલ છે ==
હવે પછી કઈ નવી પરિયોજના શરૂ કરીશું તે જણાવશો.
આ સંદેશની નકલ મેં @ [[સભ્ય:Meghdhanu|<bdi>Meghdhanu</bdi>]] ને પણ્ મોકલી છે. [[સભ્ય:Amvaishnav|Amvaishnav]] ([[સભ્યની ચર્ચા:Amvaishnav|ચર્ચા]]) ૨૨:૨૬, ૧૦ જાન્યુઆરી ૨૦૨૫ (IST)
== વાર્તાનું શાસ્ત્ર ==
{|style="background-color: {{linear-gradient|top|#ffca00, #BF9930 45%}}; border: 2px solid #9400D3;"
|rowspan="2" style="vertical-align: middle; padding: 5px;" | [[File:Varta Nu Shastra.pdf|80px]]
|style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em;" | '''[[વાર્તાનું શાસ્ત્ર|વાર્તાનું શાસ્ત્ર]]'''

|style="vertical-align: middle; padding: 3px;" | આપની સુંદર આગેવાનીને કારણે વિકિસ્રોત પર [[સર્જક:ગિજુભાઈ બધેકા|'''ગિજુભાઈ બધેકા''']] રચિત કૃતિ '''[[વાર્તાનું શાસ્ત્ર|વાર્તાનું શાસ્ત્ર]]'''  ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈન્ટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--સૌ મિત્રો વતી

== [[પ્રતિબિંબ]] ==
{| style="background-color: #763636; border: 2px solid #000000;"
|rowspan="2" style="vertical-align: middle; padding: 5px;" | [[File:A time to reflect (Unsplash).jpg|100px]]
|style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em;" | '''[[પ્રતિબિંબ|પ્રતિબિંબ]]'''

|style="vertical-align: middle; padding: 3px;" | આપની આગેવાનીમાં વિકિસ્રોત પર '''[[સર્જક:ધૂમકેતુ|ધૂમકેતુ]]''' રચિત નવલિકાસંગ્રહ '''[[પ્રતિબિંબ|પ્રતિબિંબ]]''' ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદલ સમુદાય વાતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.
|} --[[સભ્ય:Meghdhanu|Meghdhanu]] ([[સભ્યની ચર્ચા:Meghdhanu|ચર્ચા]])
== Last Few Days: WikiConference India 2026 Scholarship Applications ==

''{{int:please-translate}}''
Dear Wikimedian,
We're happy to share that scholarship applications for '''WikiConference India 2026''' are currently open and the deadline is just around the corner.
[[m:Special:MyLanguage/WikiConference India 2026|WikiConference India 2026]] is the fourth edition of the national-level conference that brings together Wikimedians and stakeholders engaged in Indic-language Wikimedia projects and the broader open knowledge movement across India and South Asia. The conference will take place in Kochi, Kerala, from 4–6 September 2026.
* You can find the more information and the application form at the [[m:Special:MyLanguage/WikiConference India 2026/Scholarship|Scholarship page here at Meta wiki]]
* '''Scholarship deadline: 15 April 2026, 11:59 PM IST'''
With only a few days left, we warmly encourage you to apply if you haven’t already and kindly request you to share this with your community and encourage others to apply.
For more information and regular updates, we encourage you to visit the conference Meta page.
Warm regards,

on behalf of the WikiConference India 2026 Organising Team
''This message was sent with [[સભ્ય:MediaWiki message delivery|MediaWiki message delivery]] ([[સભ્યની ચર્ચા:MediaWiki message delivery|ચર્ચા]]) on ૦૦:૦૦, ૧૨ એપ્રિલ ૨૦૨૬ (IST)''

== [[રજકણ]] ==
{|style="background-color: {{linear-gradient|top|#E10C3A, #876F12 45%}}; border: 2px solid #9400D3;"
|rowspan="2" style="vertical-align: middle; padding: 5px;" | [[File:Herkulaneischer Meister 002.jpg|100px]]
|style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em;"|'''[[રજકણ|રજકણ]]'''

|style="vertical-align: middle; padding: 3px;" | આપની આગેવાનીમાં વિકિસ્રોત પર [[સર્જક:ધૂમકેતુ|'''ધૂમકેતુ''']] રચિત વિચાર કણિકા '''[[રજકણ|રજકણ]]'''  ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદલ સમુદાય વાતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું. --[[સભ્ય:Meghdhanu|Meghdhanu]] ([[સભ્યની ચર્ચા:Meghdhanu|ચર્ચા]]) ૦૭:૩૮, ૨૭ મે ૨૦૨૬ (IST)

== [[સુવર્ણરેખા]] ==
{|style="background-color: #FFCE87; border: 2px solid #A60000;"
|rowspan="2" style="vertical-align: middle; padding: 5px;" | [[File:A red-faced sun rises above a city; stunted trees stand in t Wellcome V0025642.jpg|100px]]
|style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em;" | '''[[સુવર્ણરેખા|સુવર્ણરેખા]]'''

|style="vertical-align: middle; padding: 3px;" | આપની આગેવાનીમાં વિકિસ્રોત પર લેખક [[સર્જક:ધૂમકેતુ|ધૂમકેતુ]] રચિત ચિંતનકણિકા '''[[સુવર્ણરેખા|સુવર્ણરેખા]]''' નું વિકિસ્રોતીય સંસ્કરણ પૂર્ણ થઈ શક્યું છે. આપના સમય, શ્રમ અને સમર્પણ વિના આ કાર્ય શક્ય બન્યું ન હોત. ગુજરાતી ભાષાના આ અમૂલ્ય ગ્રંથને ઇન્ટરનેટ પર સર્વસુલભ બનાવવામાં આપના અમૂલ્ય યોગદાન બદલ ગુજરાતી વિકિસ્રોત સમુદાય વતી આપનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
--[[સભ્ય:Meghdhanu|Meghdhanu]] ([[સભ્યની ચર્ચા:Meghdhanu|ચર્ચા]]) ૨૦:૨૩, ૨ જુલાઇ ૨૦૨૬ (IST)

== [[સંસ્કારકથાઓ]] ==
{|style="background-color: {{linear-gradient|top|#1E5202, #6D471F 80%}}; border: 2px solid #79491F;"
|rowspan="2" style="vertical-align: middle; padding: 5px;" | [[File:Sanskar Kathao by Dhumketu.pdf|125px]]
|style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em;" | '''[[સંસ્કારકથાઓ|સંસ્કારકથાઓ]]'''

|style="vertical-align: middle; padding: 3px;" | આપની આગેવાનીમાં વિકિસ્રોત પર [[સર્જક:ધૂમકેતુ|'''ધૂમકેતુ''']] રચિત '''[[સંસ્કારકથાઓ|સંસ્કારકથાઓ]]'''નું વિકિસ્રોતીય સંસ્કરણ પૂર્ણ થઈ શક્યું છે. આપના સમય, શ્રમ અને સમર્પણ વિના આ કાર્ય શક્ય બન્યું ન હોત. ગુજરાતી ભાષાના આ અમૂલ્ય ગ્રંથને ઇન્ટરનેટ પર સર્વસુલભ બનાવવામાં આપના અમૂલ્ય યોગદાન બદલ ગુજરાતી વિકિસ્રોત સમુદાય વતી આપનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.

== નવો પ્રકલ્પ ==
તેજબિંદુ પછી હવે નવી કઈ પરિયોજના લઈશું?
સુશાંતભાઈ મને 'સંસ્કાર કથાઓ' લેવી છે એમ જણાવેલ, પણ એ તો પુરી થઈ ગયેલ છે.
જેના પર તમે અમુક તૈયારી કરી ચુક્યા હો એવી ફાઈલ ક્યાંથી શોધવી એ શીખવાડશો તો હુ, તેને ખોળીને કામ્ શર્ કરી દઈ શકીશ.. [[સભ્ય:Amvaishnav|Amvaishnav]] ([[સભ્યની ચર્ચા:Amvaishnav|ચર્ચા]]) ૨૧:૪૧, ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ (IST)
:જી. હું એના પર જ કામ કરી રહ્યો છું. થોડા સમયમાં અપડેટ આપું. આભાર. [[સભ્ય:Snehrashmi|સ્નેહરશ્મિ]] ૨૧:૪૭, ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ (IST)
::@[[સભ્ય:Amvaishnav|Amvaishnav]], હવે પછીની આપણી પરિયોજના [[સૂચિ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf|ગીતાંજલિ]] રહેશે. [[સભ્ય:Snehrashmi|સ્નેહરશ્મિ]] ૨૨:૧૦, ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ (IST)
== [[તેજબિંદુ]] ==
{|style="background-color: {{linear-gradient|top|#284C7E, #06276F 80%}}; border: 2px solid #79491F;"
|rowspan="2" style="vertical-align: middle; padding: 5px;" | [[File:Tej Bindu By Dhumketu.pdf|125px]]
|style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em;" | '''[[તેજબિંદુ|તેજબિંદુ]]'''

|style="vertical-align: middle; padding: 3px;" | આપની આગેવાનીમાં વિકિસ્રોત પર [[સર્જક:ધૂમકેતુ|'''ધૂમકેતુ''']] રચિત ગ્રંથમાળા '''[[તેજબિંદુ|તેજબિંદુ]]''' નું વિકિસ્રોતીય સંસ્કરણ પૂર્ણ થઈ શક્યું છે. આપના સમય, શ્રમ અને સમર્પણ વિના આ કાર્ય શક્ય બન્યું ન હોત. ગુજરાતી ભાષાના આ અમૂલ્ય ગ્રંથને ઇન્ટરનેટ પર સર્વસુલભ બનાવવામાં આપના અમૂલ્ય યોગદાન બદલ ગુજરાતી વિકિસ્રોત સમુદાય વતી આપનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.

bdgenodq7e4k4uxi1jtjipqq0bvnbis
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૫
104
73690
224543
224391
2026-09-12T06:51:55Z
Meghdhanu
3380
/* Validated */
224543
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{rule|height=2px}}
{{rule|height=1px}}</noinclude>નિહાળી હતી.
{{gap}}'''આ હૃદયવિદારી''' શોકપરંપરા જેણે સામાન્ય માનવને કાંઈ જ ન આપ્યું હોત—કે બહુમાં બહુ તો થોડા દિવસોનાં આંસુ આપ્યાં હોત—તેણે કવિવરને, એક નવો આધ્યાત્મિક જન્મ આપ્યો. 'Life has become richer by the love that has been lost' કવિવરે મૃત્યુ સાથે જે જે વાત કરી છે, તે એટલી સુંદર છે કે માણસને જીવન મહાન લાગે; પણ મૃત્યુ મિત્ર લાગે, પ્રિય લાગે. જીવનનું જીવન લાગે. ગીતાંજલિની નીચેની કાવ્યપંક્તિ એ વિષે ઠીક પ્રકાશ આપી જાય છે :
<poem>{{મધ્ય ખંડ|’O thou the last fulfilment of life, Death, my death, come and whisper to me Day after day have I kept watch for thee; for thee, have I borne the joys and pangs of life.
All that I am, that I have, that I hope and all my love have ever flowed towards thee in depth of secrecy.}}</poem><noinclude>{{સ-મ| | |[ ७ }}</noinclude>
dcumfpkikdy9pv12mjebuhmfqq0txgf
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૪
104
73705
224542
224385
2026-09-12T06:48:34Z
Meghdhanu
3380
/* Validated */
224542
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{rule|height=2px}}
{{rule|height=1px}}</noinclude>પણ દષ્ટિ પડી હતી. આ બીજા અધિકારીનું નામ ખલિલ જિબ્રાન. અને એનુ પુસ્તક The Prophet.
{{gap}}''''કવિવર'''ને આ ’નોબલ પ્રાઈઝ‘ મળ્યું તે પહેલાં જગદીશચંદ્ર બોઝે એમની કેટલીક વાતો અંગ્રેજીમાં ઉતારેલી. તે વખતે ઇંગ્લેંડમાં રહેલા પ્રિન્સ કોપોટ્કીનના જોવામાં એ આવી. એ મુગ્ધ થઈ ગયા. એમણે એક અમેરિકન ગ્રંથવિક્રેતાને મોકલેલી. ત્યાંથી એવી નોંધ સાથે એ પાછી ફરી, કે લેખક ખાસ જાણીતા નથી, એટલે દિલગીર! કવિવરને આપણા દેશે પણ મોડા પિછાન્યા હતા, તે યાદ રાખવા જેવું છે.
{{gap}}'''કવિવર''' ટાગોરની આ ગીતાંજલિની પાછળ કવિહૃદયની જેવી તેવી વેદનાનો પ્રકાશ નથી. ગીતાંજલિનો જન્મ થયો એ વિષે કવિએ પોતે જ એન્ડ્ર્યૂઝ સાહેબને એક વખત કહ્યું હતુંઃ
{{gap}}’I composed them in solitude during my sorrow, without any idea of publication.‘
{{gap}}'''આ''' જે sorrow–તે કવિવરનાં પત્નીનું મૃત્યુ. પુત્રીનું મૃત્યુ. પણ તે પછી, કોલેરાને લીધે તેમના સૌથી નાના પુત્રનું મૃત્યુ થયું તે. આ છેલ્લો ઘા અસહ્ય હતો. કવિવરે પોતાના એ પુત્રમાં ’શિષ્યાત્ પુત્રાત્ ઈચ્છેત્ પરાજયમ્' એવી કવિપ્રતિભા-<noinclude>{{સ-મ|६ ] | | }}</noinclude>
ij0j1rjaj3n9bo4tv1yn8gr6msjplp6
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૫૪
104
73748
224522
224418
2026-09-11T16:24:46Z
Amvaishnav
156
/* Proofread */
224522
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ|'''[૨૮]''' | | }}

{{gap |9em}}{{મોટો અક્ષર|'''તું'''}} તારા સિંહાસનેથી ઊતરીને મારી ઝૂંપડી પાસે ઊભો રહ્યો !
{{gap}}હું તો એક ખૂણામાં બેઠો, એકલો, મારું ગીત ગુંજી રહ્યો હતો ! અને એનો કોઈ સ્વર તારે કાને પડી ગયો હતો !
{{gap}}અને તું સિંહાસન છોડીને, મારી ઝૂંપડીના દ્વારે આવીને ઊભો રહ્યો !
{{gap}}તારા દીવાનખાનામાં મોટા મોટા ગવૈયાઓની મિજલસ જામે છે, ને અનુપમ ગીતો ત્યાં ગવાય છે—રાત ને દિવસ.
{{gap}}પણ આ મારા અણઘડ સાદા ગીતગુંજનનો કોઇ સ્વર તારા પ્રેમતંતુને સ્પર્શી ગયો—અને તુ ત્યાં આવીને ઊભો રહ્યો !
{{gap}}દુનિયાના, નિત્ય ચાલી રહેલા મહાન સંગીત વચ્ચે થઈ ને, ફરતો ફરતો આવેલો મારો આ એક સાદો પ્રેમસ્વર, તને સંભળાયો, અને એક ફૂલની અંજલિ માટે, મારે આંગણે દોડ્ચો આવો !<noinclude>{{સ-મ| | | [ ૩૪ }}</noinclude>
8jlgecf16c1ccvach8mi5l3pkfknjzh
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૫૫
104
73749
224523
224419
2026-09-11T16:29:58Z
Amvaishnav
156
/* Proofread */
224523
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>{{gap}}હે રાજાના રાજા ! ત્યારેજ મેં જાણ્યું કે તું એક જ રાજા છે, ને બીજા તમામ ભિખારી છે !
{{gap}}મારા છેલ્લા ગીતમાં મારો બધો આનંદ છલકાઈ રહેજો—એ આનંદ,જે હરિયાળાં નીલક્ષેત્રમાં પૃથ્વીને નર્તન કરતી કરી મૂકે છે, જે જીવન મૃત્યુ બે બાંધવાને, વિશાળ જગતમાં નૃત્ય કરતાં શીખવાડે છે, જે પવનના તુમુલ તુફાન વખતે, જીવનને જાગ્રત કરતા ખડખડાટ હસી પડે છે, એ આનંદ, જે, દુ:ખના રક્તગુલાબની પાંદડી ઉપર છાનોમાનો અશ્રુમાળા લઈ ને બેસે છે, એ આનદ, જે પોતાની પાસેનુ બધું રાખોડીમાં વેરી નાખે છે, અને એ આનંદ, જે શબ્દાતીત છે, મારા છેલ્લા ગીતમાં, એ આનદ હજો !
{{gap}}વિલુપ્ત થઈ જવાનો મહા આનંદ !
{{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૩૫ ] | | }}</noinclude>
j7kv3d3rxegyxgreliin5dp7loxmzgy
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૫૬
104
73750
224524
224420
2026-09-11T16:47:10Z
Amvaishnav
156
/* Proofread */
224524
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ|'''[૨૯]''' | | }}

{{gap |9em}}{{મોટો અક્ષર|'''રે'''}} મારા સ્વામી ! આ સઘળી તેજછાયાની ગૂંથણીમાં તું તારી જાતને ક્થાં છુપાવીને બેઠો છે ?
{{gap}}તને ધકેલીને અને તારી પાસેથી જ, અસખ્ય ચાલ્યા જાય છે, અને તારી હાજરીની તો કોઈને ખબર જ પડતી નથી !
{{gap}}આંહીં હું મારી સામગ્રી પાથરીને તારી રાહ કેટલાયે વખતથી જોઉં છું, અને એટલામાં તો કેટલાયે રાહદારીએ જાય આવે છે. તે મારાં ફૂલ લે છે, અને
હવે તો ટોપલી પણ લગભગ ખાલી થઈ ગઈ છે !
{{gap}}પ્રભાત પૂરું થયું છે. બપોર પણ ચાલ્યો ગયો છે. સાંજની વેળા આવી છે. મારી આંખમાં નિદ્રા આવી રહી છે.
{{gap}}ઘર તરફ વળી રહેલા માણસો મારી તરફ નજર કરીને જુએ છે, મોં મલકાવે છે, ને મને શરમ આવે છે. હું કોઈ ભિખારણ કુમારિકાની પેઠે, મારો ચહેરો ઢાંકીને બેસુ છું. અને જ્યારે મને તેઓ સવાલ પૂછે છે કે મારે શું જોઇએ છે, હું હજી આંહી કેમ બેઠી રહી છું, ત્યારે હું મારાં નેણ નીચાં ઢાળીને નિરુત્તર રહું છું.
{{gap}}અરે ! એમને શી રીતે કહું કે હું તારી રાહ<noinclude>{{સ-મ| | |[ ૩૬ }}</noinclude>
72fesrrxazg6jn57dlmdwksglosiv91
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૫૭
104
73751
224525
224421
2026-09-11T16:53:38Z
Amvaishnav
156
/* Proofread */
224525
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>જોઉં છુ. અને તે આવવાનું વચન આપ્યું છે ! હું એમને શી રીતે કહું કે આ ગરીબી, એ જ મારો લઇ જયાના કરિયાવર છે ! આહ ! હું તો આ મારી અભિમાન કથા, મારા અંતરમાં સંઘરી રાખું છું.
{{gap}}હું ઘાસ ઉપર બેસીને આકાશ સામે મીટ માંડું છું. અને તારા આવવાના પ્રકાશને જાણે સ્વપ્નામાં નિહાળું છું. સઘળી તેજ કિરણાવલિઓ જાણે એક સાથે
પ્રગટે છે. તારા રથ ઉપર જાણે સોનેરી ધજા ફરફરી રહી છે. તુ મને ધૂળમાંથી ઊભી કરવા આવે છે, અને તે બધા આભા અનીને રસ્તા ઉપર એક બાજુએ ઊભા રહી જાય છે !
{{gap}}અને ઉનાળાના પવનમાં ધ્રૂજતી લતા જેવી–મને, લજ્જા અને અભિમાન ભરેલી કંગાલ ભિખારી કુમારિકાને, તું તારી પાસે બેસારે છે ! તે ચકિત થઈ
જાય છે !
{{gap}}પણ સમય ચાલ્યો જાય છે. અને મારું આ સ્વપ્ન તો સ્વપ્ન જ રહે છે. તારા રથના પૈડાંનો ક્યાંયથી અવાજ પણ આવતો નથી. કેટલાંયે ભભકા
ભર્યાં સાજન આંહીથી વાજાં વગાડતાં નીકળે છે ! માત્ર તું જ તારા મૌન મહાસાગરમાં કોણ જાણે ક્યાં કેવળ છાયારૂપે સતાઇ રહે છે?
{{gap}}—અને હું આંહી રાહ જોતી, રડતી, અને દિવસો ગણતી બેઠી છું !
{{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| ૩૭ ] | | }}</noinclude>
rmffvl1gdkglzeks0v6jw3presyogmg
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૫૮
104
73752
224526
224422
2026-09-11T17:02:57Z
Amvaishnav
156
/* Proofread */
224526
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ|'''[૩૦]''' | | }}

{{gap |9em}}{{મોટો અક્ષર|'''હું'''}} બારણે બારણે, ગામડાના રસ્તા ઉપર માગતો ફરી રહ્યો હતો, એટલામાં દૂરથી તારો સોનેરી રથ દેખાયો, જાણે કે કોઈ મહાન ભવ્ય
સ્વપ્ન ખડું થયું હેાય તેવો. મારા મનમાં આશ્ચર્યનો પાર ન રહ્યો !
{{gap}}આ રાજરાજેશ્વર જેવું કોણ હશે ? મારી આશાના મિનારા ઊંચા થતા ગયા. મને લાગ્યું કે હવે દુ:ખના દિવસો પૂરા થયા. અને હું તો ત્યાં, વગર માગ્યે મળી જનારા દાનની રાહ જોતો, અને ધૂળમાં વેરાયલા સુવર્ણદ્રમ્મોનાં સ્વપ્નાં સેવતો, ઊભો રહ્યો.
{{gap}}હું જ્યાં ઊભો હતો ત્યાં જ રથ પણ અટક્યો. તારી અમીદૃષ્ટિ મારા ઉપર પડી. તુ સ્મિત કરતો નીચે ઊતર્યો. મે ધાર્યું કે, છેવટે છેવટે, મારા જીવનની
આશાનો પૂર્ણ કુંભ છલકાવાની તૈયારી છે.
{{gap}}પણ એટલામાં તો તેં જ અચાનક તારો જમણો હાથ લાંબો કર્યો અને કહ્યું: ‘તુ આમાં મને શું આપે છે?’<noinclude>{{સ-મ| | | [ ૩૮ }}</noinclude>
owvl2ch1ifbsyjda0cc2gg1mmh64rkr
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૮૨
104
73779
224527
2026-09-12T01:00:45Z
Snehrashmi
2103
/* Not proofread */
224527
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Hiiilized by Arya Samaj Foundation Chennai and eGangotri
તું
[ ૪૩ ]
જ અનત આકાશ છે મારા
પ્રભુ ! અને તુ જ નાનકડા માળા પણ છે.
હૈ સૌન્દ્ર ના સ્વામી ! આ માળામાં તારો
જ પ્રેમ આવીને આત્માને, ર'ગની અને શબ્દની,
અને સુગ'ધની ભેટ આપી જાય છે!
હાથમાં સોનેરી માળા રાખીને પૃથ્વીના
મુગટને શણગારવા માટે દરરોજ, પ્રભાત, આવે છે.
પશ્ચિમના જલનિધિના અંતરમાંથી,
સોનેરી કુંભમાં, શાંત આરામની પળાને ભરતી
હરેક સ ંધ્યા, એ જ પ્રમાણે દરરેાજ સાંજે, ઘાસનાં
બડને, સેાનાની રજથી છાઈ દે છે!
પણ જ્યાં આત્માના ઉડ્ડયન માટે અગાધ
વિસ્તીર્ણ આકાશ પથરાયલ' પડયુ છે, ત્યાં નિષ્કલ ક
શુચિતા જેવી કેવળ શુભ્રતા વિરાજે છે! ત્યાં નથી
દિવસ, નથી રાત્રિ, નથી રૂપ, રંગ, આકાર, કે
રેખા, અને ત્યાં નથી શબ્દ !
ન
WIFE Domain it Kangi Collect Haridwar
[ કર<noinclude></noinclude>
g6vhyikxhx9vbqu1ob06q533zx1cnff
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૮૩
104
73780
224528
2026-09-12T01:01:00Z
Snehrashmi
2103
/* Not proofread */
224528
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotr
આ રજ આથમી ગયો છે.
સંધ્યાના પડછાયા પૃથ્વીને ભેટવા આવ્યા છે.
મારા કુંભને ભરી લેવા માટે નદીએ જવાને
વખત થઈ ગયા છે.
જલસંગીતની કરુણ સ્વરોની ખાનીથી સાંધ્ય
હવાનું મંતર સભર ભર્યું છે. આ હા ! એ સંધ્યા-
ને આછે અંધકાર જાણે મને ખેલાવી રહ્યો છે!
એકાંત નીરવ પંથમાં કાઈ મુસાફર દેખાત
નથી. પવન શાંત થઇ ગયા છે. જલતર ગા નદીના
તીરપ્રદેશમાં બેસી ગયા છે.
મને ખબર નથી, હું પાછે આ ઘેરે આવીશ
કે નહિ. કાણુ મળશે ને કાણુ નહિ .મળે, એની
પણ મને જાણ નથી. પેલા ઘાટ ઉપર એક નાનકડી
જલનોકા ઉપર બેસીને કાઈ અજાણ્યા માણુસ
ગજબની વેદનાભરી આકર્ષક ખસી બજાવી રહ્યો
છે—જાણે કે મને ખેાલાવી રહ્યો છે!
[૪૪]
CCA In Public Domain Gugul Kang Collection, Hantwar
T<noinclude></noinclude>
9q57e08fw8thrdoj7ll0cbp1xtm3otx
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૮૪
104
73781
224529
2026-09-12T01:01:16Z
Snehrashmi
2103
/* Not proofread */
224529
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj F
Chal and eGetigotre -
[ ૪૫ ]
હજી એ મારી સાણસાની તમામ
જરૂરિયાત પૂરી પાડથા પછી તારી લેટસેાગાદને પ્રવાહ
પાછા તારા તરફ, એવા ને એવા, લેશ પણ ઘટાડા
વિનાના વહે છે!
= નદીનાં જળ, નિત્યનાં કાર્યાં પતાવીને, ખેતર
જંગલ અને વનાપવનમાં વહેતાં વહેતાં તારા પાદ
પ્રક્ષાલન માટે જાણે, પાછાં ધસીમસી રહ્યાં હાય !
પુષ્પાના પરિમલ હવાને સુગંધથી ભરી દે છે. અને
છતાં એનામાંથી છલકાતી સુગંધીને છેલ્લે કટોરો તારે
આંગણે ઠાલવવા માટે પવન હમેશાં દોડી રહ્યો હોય છે !
તારે આંગણે ધરેલી લેટથી, જગત કોઇ દિવસ
કિચન મન્યુ જાણ્યું નથી !
કવિના કાવ્યેામાંથી લેાકેા ઠીક પડે તે અર્થા વીણી
લે છે . અને છતાં એક છેલ્લા અર્થ તારે ચરણે
શિર મુકાવતા, ત્યાં બેઠા હાય છે!
ન

izz
[૬૪
In Public Domain. Gurukul Kangn Collection, Harivar<noinclude></noinclude>
dzkqqolk2lj6pgjrxytne55t765n675
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૮૫
104
73782
224530
2026-09-12T01:01:31Z
Snehrashmi
2103
/* Not proofread */
224530
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Cheet:
[ ૪૬ ] =
મારા નાથ ! મૃત્યુદેવ, જે
તારો એક નાકર છે, તે મારે આંગણે આવીને ઊભે છે.
અજાણ્યા મહાસાગરને ઉલ્લંઘીને તે આળ્યે
અને એની પાસે તારા સદેશેા છે.
રાત્રિ અંધારઘેરી છે. મારું હૃદય ધડકે છે, પણ
હુ દીપક ધરીને એની સામે જઇશ. મારા ઘરનાં
ખારણાં એને માટે ઉઘાડીશ. એ તારામ દેશવાહકને
સ્વાગત આપીશ.
બે હાથ જોડીને, અને અખિંદુએથી હું એની
અર્ચના કરીશ. મારા હૃદયની સમૃદ્ધિ એને ચરણે
ધરીને હું એને પૂછશ.
તે તારા સ ંદેશા પાર પાડીને પાછો જશે. માટે
જીવનપ્રભાતને, પોતાના પડછાયાથી ઢાંકી દેશે.
પછી મારા એકલા ઉજ્જડ ઘરમાં, મારે એક
આત્મા તારે ચરણે આવવા માટે બેઠા હશે !
નખત્રા
30
૬૫ ]
CC-0. In Public Domain Gurukul Kangri Collection<noinclude></noinclude>
gi4x8an0zu3blsixpwsomx79przwhch
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૮૬
104
73783
224531
2026-09-12T01:01:53Z
Snehrashmi
2103
/* Not proofread */
224531
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
[ ૪૭]
મૈં
તારી પાસેથી કાંઈ જ
ચાચ્યું ન હતું. મારું નામ પણ મેં તારા કાન પાસે
પુકાર્યું ન હતું. જ્યારે તે રજા લીધી ત્યારે ત્યાં હું
મૂંગો ઊભા હતા. ત્યાં એ કૂવાકાંઠે, ઝાડના પડછાયા
વધતા જતા હતા અને હું એકલા ઊભા હતા. પેાતાના
હું
જલકુંભ ભરીને સ્રીએ ઘર ભણી વળી ગઈ હતી.
એમણે મને ખેલાવ્યો પણ ખરો અને મોટેથી કહ્યું:
‘અમારી સાથે ચાલ, હમણાં ખપેર થઈ જશે!?
પણ હું તે મારા, નામનિશાન વિનાના વિચારમાં
ત્યાં તલ્લીન હતે. !
તુ આવ્યા ત્યારે તારાં પગલાં પણ મેં સાંભળ્યાં
નહિ. તારી આંખ મારા પર પડી, ત્યારે એમાં કરુણતા
છલકાતી હતી. તું ખેલ્યા, ત્યારે તારા અવાજમાં થાક
હતા. તે ધીમેથી કહ્યું: ' આહ ! હું જલપિપાસુ
મુસાફર છું!”
4 હું.. મારાં દિવાસ્વપ્નમાંથી જાગ્યા અને તારા
ઓખામાં મારા કુંભમાંથી પાણી રેડ્યું. ઝાડ ઊપર
પાંદડાં હસી રહ્યાં હતાં અને કણ જાણે કયા અધાર-
Kangi Collection, Haridhar
[ ૬૬<noinclude></noinclude>
gast4m0tszp2if5uuylmm4oc7o95ikh
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૮૭
104
73784
224532
2026-09-12T01:02:13Z
Snehrashmi
2103
/* Not proofread */
224532
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
ખૂણેથી કોયલ ગાઈ રહી હતી. રસ્તા ઉપરથી ખાવળનાં
ફૂલોની મદસુગંધ રસળતી ત્યાં
આવી રહી હતી.
તેં મારું નામ પૂછ્યું-અને હું ત્યાં અવાક્ જેવા
ઊભેા રહ્યો ! મેં એવું શું કર્યું હતું કે તારી યાદીમાં
મારું નામ સંભારવા જેવું લાગ્યું હાય ?
પણ આટલી આ એક નાની યાદી, કે, મે તારા
ખોખામાં તારી તૃષા છીપાવવા પાણી આપ્યું હતું, એ
યાદી, મારા હૃદયના ખૂણેખૂણામાં, પેાતાનુ સ્થાન લેશે,
અને એના પરિમલ ફેલાવતી,ત્યાં હંમેશને માટે બેસશે !
પ્રભાત વહી ગયું છે, પક્ષીએ હજી થાકેલા સ્વરે
ગાયા કરે છે. મારા માથા ઉપર લીમડાનાં પાન ધીમેા
અવાજ કરી રહ્યાં છે. અને હું હજી ત્યાં બેઠો છું, અને
વિચાર કર્યા કરું છું !
દ
૬૭ ]
CC-0. In Public Domain. Gurukul Ka<noinclude></noinclude>
cfdjs457oxf7lb2e8ul4qcvc9mp0zvo
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૮૮
104
73785
224533
2026-09-12T01:02:34Z
Snehrashmi
2103
/* Not proofread */
224533
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
[ ૪૮ ]
તારા અંતરમ
રા અંતરમાં આળસ સૂ
છે. આંખમાં હજી નિદ્રા એટી છે. પણ શું તારા કાન
ઉપર વાત આવી નથી કે કાંટાની વાડમાં એક ગજબનું
ફૂલ પોતાની સૌંદર્યશ્રી પ્રગટાવતું વિલસી રહ્યું છે?
એ જાગ, નિદ્રાધીન ! જર્નીંગ, વખતનઢને વહી જવા દે મા !
પથ્થરભર્યા રસ્તાને છેડે, જ્યાં કાઈ એ કદી પગ
મૂકયો નથી એવા અણખેડ એકાંતમાં, મારે એ મિત્ર
તદ્દન એકલા બેઠો છે! એને દગો દે મા. હું જાગ્રતપુરુષ !
જાગી જા !
અપેારના પ્રચંડ સૂર્યના તાપથી, આકાશમાં અગ્નિ
સળગે અને ધરતી ધ્રૂજે, તે પણ શુ?
તૃષાતુર કદને ખળખળતી રેતી ભરી દે, તાપણ શું?
તારા હૃદયની ગુહામાં ઊંડે ઊંડે આનંદસાગરની
ઊર્મિએ શું ઉછળતી નથી ?
તારું પ્રયાણુ થતાં, તારા પથતળેના, દરેકે દરેક
પથ્થર તાર બનીને શું વેદનાભર્યાં મધુર સ્વરની લહેજત
આપતા ઝણઝણી નિહ ઊંઠે ?
જાગૃતિ પામેલા! જાગ જાગ !
ચ
Kanga Collection, Honor<noinclude></noinclude>
eppnclmd27du4l7j1db3osnbcwz1pr7
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૮૯
104
73786
224534
2026-09-12T01:02:53Z
Snehrashmi
2103
/* Not proofread */
224534
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangoti

હાં
હવે હું સમજ્યા. તારા
આન ંદરૂપ મારામાંથી છલકાઈ રહ્યો છે. આટલા જ માટે
તુ આંહીં મારી પાસે નીચે આવ્યે છે!
એ અનેક સ્વના સ્વામી! હું નહાત, તેા
તારી પ્રેમભરી કરુણાનું પાત્ર કાણુ હાત ?
તે મને તારા ભાગીદાર બનાવ્યે, અને અખૂટ
સમૃદ્ધિને પણ હુ ભગીદાર થયા.
મારા અંતરમાં તારા અનંત આનંદની લીલા
ચાલી રહી છે!
તારી ઇચ્છા, મારા જીવનદ્વારા આકાર લઈ રહી
છે! અને આટલા માટે તુ, જે રાજાના પણ રાજા છે,
તે મને બાંધી રાખવા માટે, સૌન્દ સાગરના સ્વામી
અનીને મારી સામે શૈાભી રહ્યો છે! અને એટલા જ
માટે તારા પ્રેમ, તારા પ્રેમીના પ્રેમમાં ખાવાઈ જાય
છે! અને એવી પ્રેમહૂ ફેમાં—ખીજું કોઈ નહિ, તુ જ-
નજરે પડે છે !
ઇ
In E
||F<noinclude></noinclude>
jigwj1dm071pljyk8q5yb32swlv1yx3
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૯૦
104
73787
224535
2026-09-12T01:03:25Z
Snehrashmi
2103
/* Not proofread */
224535
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>I a
[૫૦]
Samaj Foundation Chennai and eGangotri
મારા સ્વામી ! આ છલ-
કતા જીવનકુંભમાંથી તારી ઈચ્છા, કયુ દૈવી પીણુ
પીવાની થઈ છે?
હૈ કવિરાજ ! તારી ઈચ્છા તારું જ સર્જન મારા
ચક્ષુદ્વારા જોવાની થઈ છે, કે પછી તારા જ અમર
સંગીતને નાદ સાંભળવા માટે તું જ, મારા કર્ણ દ્વારે
આવીને બેસી ગયા છે?
તારી દુનિયા મારા અંતરમાં તાણાવાણાનુ શબ્દ—
પટ વળે છે, અને તારા જ આનંદ શબ્દોમાં સ્વરની
મધુરતા મૂકે છે!
તુ જ તારા પ્રેમ મારામાં અંકિત કરીને, તારી જ
સ ંપૂર્ણ મધુરતા લેવા મારામાં આવે છે ! કેવુ આશ્ચર્ય !
ઈં
[23

omain.bl
Kangri Collection Handwar<noinclude></noinclude>
psgkkrrz81mpq1laoukhvmbrvbu1kiq
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૯૧
104
73788
224536
2026-09-12T01:03:45Z
Snehrashmi
2103
/* Not proofread */
224536
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai ant
2)|| કાશમાંથી
[૫]
આવેલું
સૂર્યકિરણ, આખા દિવસને અ ંતે મારાં અશ્રુ, આહ,
અને આનદ તારે ચરણે ઠાલવવા, વાદળાં ઘડે છે!
તું આ વરાળ જેવા વાદળને તારી તારાંકિત
છાતીમાં લપેટી લે છે અને એમાંથી અનત આકારો
અને આકૃતિઓ રચે છે. હમેશ બદલાતા રંગોથી
રંગીને એમને તું પાછા ફરવા મૂકે છે!
એ એટલાં તે હલકાં, રમતિયાળ, નાજુક,
જલાશ્રુભર્યાં સુદરશ્યામ છે, કે તું તેમને પ્રેમભરેલી
દૃષ્ટિએ નિહાળ્યા કરે છે! તું જે ગભીરમાં પણ
ગંભીર છે!
અને એટલે તે તારા આંજી નાખે તેવા ભવ્ય
શ્વેતપ્રકાશને ઢાંકી દેતા આ કરુણ પડછાયા આમ
તેમ ફર્યા કરે છે !
ન
m
લાલ
Hel
Public Domain it aul Aangn Collection, Ha
ધન<noinclude></noinclude>
5ibzywshkqcduyr4fvg6qfrb4mp7egn
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૯૨
104
73789
224537
2026-09-12T01:04:03Z
Snehrashmi
2103
/* Not proofread */
224537
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
[પર]
જે
જીવનપ્રવાહ મારામાં વહી
રહ્યો છે એ જ જીવનપ્રવાહ રાતદિવસ જગતમાં વહી
રહ્યો છે.
ઘાસની સળીએ સહીમાં, અને ધૂળના કણેકણમાં
તાલબદ્ધ નૃત્ય પણ એ જ કરે છે,
એ એ જ આનંદ છે કે જે, ધૂળમાંથી અસંખ્ય
ઘાસસળી રૂપે પ્રગટે છે, અને પાંદડાં અને ફૂલેમાં પણુ
એ જ પ્રગટે છે.
જન્મમરણના હીંચકે હીંચકતા એ જ આનંદ,
સાગરની ભરતીઓટને પારણે ઝૂલી રહ્યો છે.
આ વિશ્વવ્યાપી જીવનના સ્પર્શથી મારા અંગે-
અને ગોરવ મળેલ છે, અને મારી સભાન અહંતા
બીજું કાંઈ નથી, યુગયુગથી મારા લેડ્ડી કણમાં
નૃત્ય કરતા જીવનને એ રણકા છે.
ઇ.
Sangri Collecting
[ R<noinclude></noinclude>
2ja0b9xugihs9cxg8fme29gxb7thayt
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૯૩
104
73790
224538
2026-09-12T01:04:21Z
Snehrashmi
2103
/* Not proofread */
224538
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
[૫૩]
હું
તને મારા ઈશ્વર લેખે
ગણુ છુ, અને એટલે તારાથી દૂર ઊભા રહું' છું. મારે
પોતાના નિકટ સબંધી સમજીને હું પાસે આવતા નથી.
તને, હું મારા પિતા સમજીને એ હાથ જોડીને પ્રણમુ
૩. પશુ સખા ગણીને, તારા હાથમાં મારા હાથ મૂકી
શકતા નથી.
તુ જ્યાં આવે છે, અને જ્યાં તુ મારી જાતને
તારા અંતરમાં સ્થાન આપે છે, ત્યાં હું ઊભા રહેતે
નથી. તને મારા હૃદયમાં સ્થાપવાનુ અને તને મા
મિત્ર તરીકે જાણવાનું જે સ્થળ છે ત્યાં હું ઊતા
રહેતા નથી!
મારા અસંખ્ય એમાંના તું એક નવુ
બધુ છે, એ જાણતાં છતાં, હુ' તેમને સાંભળતા
કે સાંભળું છું તે જે કરવાનું, મારાં સુખસાધન
ચીને ભાઇ ભાગ લેખે સમાન રીતે ભગવવાનું,
93 ]
Singublic Domain o<noinclude></noinclude>
rwmogxkg2b8bc8ublk6tye4ncxhqkbl
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૯૪
104
73791
224539
2026-09-12T01:04:55Z
Snehrashmi
2103
/* Not proofread */
224539
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Diazed by Arya Samaj Foundation Chennai and eGangotri
કરતા નથી ! એમ કરીને જ હું મારું સર્વસ્વ તારી
સાથે રહીને ઉપભોગ કરી શકું ! પણ એ તે બનતું
નથી. એટલે આનંદમાં ને રોાકમાં, હું જનગણુ સાથે,
એટલે કે તારી સાથે, ઊભતા નથી !
જીવનના મને મોટામાં મોટા ભય છે. જે જીવન
તારી ભેટ છે, એ જીવનને છેડતાં હું ધ્રૂજું છું !
એટલે જીવનના મહાન સમુદ્રમાં એક ડૂબકી મારવાનુ
સદ્ભાગ્ય પણ મને મળતુ નથી !
d<noinclude></noinclude>
kqcs8gigmmc373uxkclho90rmhjofzw
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૯૫
104
73792
224540
2026-09-12T01:05:33Z
Snehrashmi
2103
/* Not proofread */
224540
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangath
[૫૪] .
જ્યા
૨ સૃષ્ટિની શિશુ-
અવસ્થા હતી, આકાશી ગુમ્મજમાં તારાએ હજી એક
પછી એક આવતા જતા હતા, ત્યારે એક વખત દેવ-
લાકની સભા થઈ, અને દેવતાઓએ એક સ્તુતિગાન
આરંભ્યું. એના શબ્દો હતા: ‘ આહ ! સ’પૂર્ણ દર્શનની
રમ્યતા ! અહા ! અમિશ્રિત આનંદ મહેાધિ !’
પણ ગાન આગળ વધે એટલામાં ત્યાં તાલભંગ થયેા.
ફાઇક એલી રહ્યું હતું: ‘ પ્રકાશના પંથમાં કાંક ભંગાણ
પડયુ છે, અને એકાદ તારા લુપ્ત થઈ ગયા છે!'

સાનેરી દૈવી વીણાને ઝંકાર મધ પડયો. ગાન
અટકી ગયું, અને એમના અંતરમાં શોક ઉભરાયા:
અરે ! પણ એ ખાવાયેલે તારો જ સર્વશ્રેષ્ઠ હત
એનું શું? સ્વર્ગ લેાકના મુગટમણ તા એ જ હતા !
આહા ! હવે? ’
માંડી
નથી.
તે દિવસથી એ લુપ્ત તેજતારાની Àોધ ચાલવા
આજ દિવસ સુધી હજી એ શોધ પૂરી થઇ
પત્તો લાગ્યું નથી. અને જન્મેલા અને
એ roman કી kano+Red<noinclude></noinclude>
6emochxilzj8vp8sh7ifsro1jg6mlwc