વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.19
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૨૮
104
73706
224562
224473
2026-09-12T16:39:13Z
Meghdhanu
3380
/* Validated */
224562
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>

{{સ-મ|'''[ ૬ ]''' | | }}

{{gap |9em}}{{મોટો અક્ષર|'''આ'''}} '''પુષ્પની''' કળીને હે સ્વામી! તું ભલે ચૂંટી લે! અને એને ભલે વીણી લે! નહિતર આવતી કાલે એ ધૂળમાં હશે. અને એની પાંદડી રજમાં રખડતી હશે.
{{gap}}ભલે, એ તારા કંઠની માળામાં સ્થાન નહિ પામે. ફિકર નહિ, પણ તારા હાથના સ્પર્શનું એને સુખ મળશે! એટલે જ હું કહું છું, હે અનંતના સ્વામી! ભલે એ કળી તારે હાથે ચૂંટાઈ જાય!
{{gap}}હું જાગ્રત બનું તે પહેલાં, વખતે દિનાન્ત આવી પહોંચશે. અને સમર્પણનો સમય પણ વખતે ચાલ્યો ગયો હશે!
{{gap}}ભલે આ કળીના રંગ હજી ખીલ્યા નથી, અને સુગંધભભક ઊડતી નથી, પણ તારે ચરણે ધરેલ એને, તું તારી ચાકરીમાં લઈ લે, અને હે મારા સ્વામી! હજી દિનાન્ત નથી દેખાતો પણ, તું એને ચૂંટી લે!
{{સ-મ| | 🙖 | }}<noinclude>{{સ-મ| | |[ ૮ }}</noinclude>
ase6s904i9bfjb7m29pfaf3159j22wx
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૬
104
73707
224545
224392
2026-09-12T15:41:01Z
Meghdhanu
3380
/* Validated */
224545
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{rule|height=2px}}
{{rule|height=1px}}</noinclude>Give final glance from thine eyes and my life will be ever thine own.
{{gap}}'''૧૯૧૨માં''' કવિવરને લાંબી માંદગી આવી. એ વખતે ઈંગ્લંડ ગયા ત્યારે ગીતાંજલિનુ અંગ્રેજી ભાષાંતર એમણે કર્યું. આયર્લેંડના કવિ W. B. Yeats લખે છે કે આ ભાષાંતરનાં કાગળિયાં હું સાથે ને સાથે ફેરવતો, ને ગાડીમાં કે બસમાં કે ગમે ત્યાં, જરાક વખત મળે કે તરત એ વાંચતો. અને એ વાંચતાં મારું હૃદય જે અનુભવતું એ કોઈ દેખી ન જાય માટે વારંવાર મારું વાચન બંધ કરવું પડતું. એટલી અદ્ભુત એની અસર હતી. મે જીવનભર જે સ્વપ્ન સેવ્યું હતું, તે સ્વપ્નની દુનિયા આ કાવ્યોમાં મેં જોઈ.
{{gap}}'''અને ખરેખર''' આ ગીતાંજલિનાં કાવ્યો વાંચવા માટે નથી, વાંચી જવા માટે પણ નથી, કોઈની પાસે વાંચવા માટે પણ નથી, માટેથી બોલવા માટે પણ નથી, કવિવરે જે મૌનનો મહિમા ગાયો છે, તે મૌનમાં બેસીને એની એક અદ્ભુત હવા અનુભવવા માટે એ છે. આ કાવ્યામાં સુગંધ અને સૌન્દર્યભર્યા શબ્દોની જે હવા છે, તે હવા અનુભવવા ઇચ્છનારે એમને અત્યંત શાંત વાતાવરણમાં પોતાના મન સાથે વાત માંડી હોય તેમ, વાંચવાં રહ્યાં. આ કાંઈ મૂઠીઓ વાળોને ધૂમ
{{nop}}<noinclude>{{સ-મ|८ ] | | }}</noinclude>
cd8h4dt1c9xp3cnx5j1rqq629wjid5j
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૭
104
73708
224546
224393
2026-09-12T15:48:28Z
Meghdhanu
3380
/* Validated */
224546
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>ધડાકા કરતાં ખોટા ક્રાંતિવાદીઓનાં ખોટાં કાવ્યો નથી. એ તો માનવદિલને ધીમે ધીમે ઊર્ધ્વીકરણને પંથે લઈ જનાર મહા કવિવરના ક્રાન્તદર્શી શબ્દો છે.
{{gap}}'''ગીતાંજલિનાં''' આ કાવ્યોના જન્મ વિષે કવિવરે આગળ જે કહ્યું છે તે બરાબર છે. આમાં જે પ્રીતિની વાત છે તે માનવપ્રીતિની વાત નથી. ઈશ્વરના પ્રેમની એ વાત છે. એ પ્રેમમહાલયનું દ્વાર ખોલનાર મૃત્યુ પોતે છે. અને એ મૃત્યુ એ જીવનની સંપૂર્ણતા છે. જીવનનો વિનાશ કે વિલુપ્તિ નહિ. કદાચ જીવનની સફળતા, મૃત્યુમાં જીવનની સંપૂર્ણતા જોવી, એમાં છે. એ વિરામ ચિહ્ન છેઃ પણ આગળનો પંથ બતાવનારું.
{{gap}}'''કવિવરે''' કાવ્યો, નાટકો, નવલકથાઓ, વાર્તાઓ, તત્ત્વચિંતનના ગ્રંથો, સંસ્મરણો, ચિંતનકણિકાઓ, અનેક પુસ્તકો લખ્યાં છે. અને એમનું સાહિત્ય એ વિશ્વસાહિત્ય બન્યું છે. હિંદની ઘણીખરી પ્રાંત ભાષાઓમાં એમની પ્રતિભાની છાયા ફેલાયેલી છે.
{{gap}}'''કવિવરના''' શબ્દો કવિવર પાસેથી સાંભળનાર એમને કદી ભૂલ્યા નથી. ટાંગોર ‘Golden Book'માં એવાં ઘણાં સંસ્મરણો પ્રગટ થયાં છે. એમની મુખમુદ્રા, એમનો એ શાંત રજતરણત્કાર સમો, પ્રેમઝરણું આવતું હોય તેવો સુંદર સ્વર,
{{nop}}<noinclude>{{સ-મ| | | ९ }}</noinclude>
c9esott4r1a6ghdw430619q3wj42ec0
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૮
104
73709
224547
224394
2026-09-12T15:52:05Z
Meghdhanu
3380
/* Validated */
224547
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>અને એમની સૌન્દર્યભરી દેહ, એ જોવાં એ એક લહાવો હતો. આ લખનારે એમને ઘણા નિકટથી જોયા, ત્યારે પહેલી છાપ એ પડેલી કે આ કોઈ વૈદિક ઋષિ આંહીં ભૂલા પડી ગયા છે.
{{gap}}'''એમના''' વિષે કહી શકાય કે એમના જીવનના અણુએ અણુમાં સૌન્દર્ય ઓતપ્રોત હતું. જર્મન નાટકકાર હર્મન ક્યઝરલિંગ લખે છે કે મારે ત્યાં ‘ગ્રાફૉલોજી‘નો એક સંશોધક 'Noble Soul‘ ઉન્મત આત્માઓના અક્ષરો જોવા નીકળેલો હતા, તે આવી ચડેલો. મેં મારી નોંધપોથીમાંનાં ઘણા મોટા માણસોના અક્ષર નમૂના અને બતાવ્યા, પણ એનું મન માન્યું નહિ. એને જોઈતી વાત એમાંથી ન મળી. જ્યારે ટાગોરના અક્ષરો એણે જોયા, ત્યારે એની આંખમાં ખરેખર આંસુ આવી ગયાં. અને એ તરત બોલી ઊઠ્યો : 'કેટલો સુંદર અને કેટલો ઉદાત્ત આત્મા આ અક્ષરોમાં છુપાયલો છે.’
{{gap}}'''એમર્સનના''' અક્ષરો આ લેખકે પહેલવહેલા જોયા ત્યારે એ જ છાપ અકસ્માત ઊઠ્યાનું સંસ્મરણ છે.
{{gap}}'''કવિવર''' ટાગોરે જીવનભર ગાયું છે. એમણે લગભગ ત્રણ હજાર ગીતો લખ્યાં કહેવાય છે.
{{gap}}'''ગીતાંજલિ' નો આ ભાવાનુવાદ છે. એમાં અક્ષરશઃ ભાષાંતર નથી કે શબ્દશઃ અનુવાદ પણ નથી. જ્યાં અર્થને
{{nop}}<noinclude>{{સ-મ| | | १० }}</noinclude>
oho4i0usdweacydcs84a0c0m6kixvrc
224548
224547
2026-09-12T15:52:32Z
Meghdhanu
3380
224548
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>અને એમની સૌન્દર્યભરી દેહ, એ જોવાં એ એક લહાવો હતો. આ લખનારે એમને ઘણા નિકટથી જોયા, ત્યારે પહેલી છાપ એ પડેલી કે આ કોઈ વૈદિક ઋષિ આંહીં ભૂલા પડી ગયા છે.
{{gap}}'''એમના''' વિષે કહી શકાય કે એમના જીવનના અણુએ અણુમાં સૌન્દર્ય ઓતપ્રોત હતું. જર્મન નાટકકાર હર્મન ક્યઝરલિંગ લખે છે કે મારે ત્યાં ‘ગ્રાફૉલોજી‘નો એક સંશોધક 'Noble Soul‘ ઉન્મત આત્માઓના અક્ષરો જોવા નીકળેલો હતા, તે આવી ચડેલો. મેં મારી નોંધપોથીમાંનાં ઘણા મોટા માણસોના અક્ષર નમૂના અને બતાવ્યા, પણ એનું મન માન્યું નહિ. એને જોઈતી વાત એમાંથી ન મળી. જ્યારે ટાગોરના અક્ષરો એણે જોયા, ત્યારે એની આંખમાં ખરેખર આંસુ આવી ગયાં. અને એ તરત બોલી ઊઠ્યો : 'કેટલો સુંદર અને કેટલો ઉદાત્ત આત્મા આ અક્ષરોમાં છુપાયલો છે.’
{{gap}}'''એમર્સનના''' અક્ષરો આ લેખકે પહેલવહેલા જોયા ત્યારે એ જ છાપ અકસ્માત ઊઠ્યાનું સંસ્મરણ છે.
{{gap}}'''કવિવર''' ટાગોરે જીવનભર ગાયું છે. એમણે લગભગ ત્રણ હજાર ગીતો લખ્યાં કહેવાય છે.
{{gap}}'''ગીતાંજલિ' નો આ ભાવાનુવાદ છે. એમાં અક્ષરશઃ ભાષાંતર નથી કે શબ્દશઃ અનુવાદ પણ નથી. જ્યાં અર્થને
{{nop}}<noinclude>{{સ-મ|१०] | |}}</noinclude>
hk7y8hot6keyl5sbxaacs0h3c325msn
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૯
104
73710
224549
224395
2026-09-12T15:56:34Z
Meghdhanu
3380
/* Validated */
224549
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>થોડોક વધારે સ્પષ્ટ બનાવતાં રસાસ્વાદની વિશિષ્ટતા સધાતી લાગી, ત્યાં એ પ્રમાણે છૂટ લીધી છે. બધે જ નહિ, કોઈ કોઈ ઠેકાણે. એ છૂટ એવી લીધી નથી કે જેથી અર્થ અસ્પષ્ટ રહે ને મૂળને જ અન્યાય થાય. છતાં આવા મહાન કવિને સમજવા માટે જે મહત્તા જોઈએ, તે મહત્તાની કુદરતદીધી ખામી તો આમાં કવિવરના સાચા ચાહકોને જણાયા વિના નહિ રહે, અને ખૂંચ્યા વિના પણ નહિ રહે, પણ એમની પાસે કવિવરના શબ્દોમાં જ પ્રાર્થના કરવાની છે કે, આ તો મહાન સાગરને જોવા માટે આવેલા એક અજ્ઞાન શિશુએ, રેતપટમાં પોતાની ધોલકી માંડી દીધી છે એમ સમજવાનું રહ્યું. એમાં જે કાંઈ સારુંં હોય, તેનો યશ એને છે, જેને યશની જરૂર નથી! અને જે કાંઈ અપૂર્ણ અને અનધિકાર જેવું લાગે, તેનો અપયશનો પોટલો મારે આંગણે આવે, તો એને સાહિત્યશુદ્ધિ માટેની કસોટી ગણીને સ્વીકારતાં, સાચા પંથનું દર્શન મને મળશે એ જેવો તેવો ફાયદો નથી.
{{gap}}'''કોલસા''' સાથે અડપલું કરનાર શિશુને કાળું ધાબું મળે, પણ કસ્તૂરી સુગંધ સાથેનું અડપલું પણ કાંઇક આપી જાય, એવી આ વાત થઈ.<noinclude>{{સ-મ| | |[ ११ }}</noinclude>
4uii9hczxu24kv2tvrgdu8jib7bgclx
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૨૦
104
73711
224550
224401
2026-09-12T15:59:22Z
Meghdhanu
3380
/* Validated */
224550
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>{{gap}}'''આશા''' છે કે આ મારો જેવો છે તેવો પ્રયત્ન, કાંઈક પણ મૂલ્યાંકનવાળો હશે. અને ગુજરાતી ભાષા બોલનારાઓને કાંઈક પણ આપી જશે. અને એમને ગમશે.
{{gap}}'''કવિ કાન્તનું''' પ્રગટ થયેલુ ગીતાંજલિનું ભાષાંતર મેં જોયું છે, અને એમાંથી કોઈ કોઈ શબ્દની સહાય પણ મેળવી છે. પણ અક્ષરશઃ ભાષાંતર કરવાનો જ એ પ્રયત્ન હતો તેથી એમાં અસ્પષ્ટતા ને ક્લિષ્ટતા અનિવાર્ય રીતે આવી ગઈ હોય, તેમ લાગે છે. છતાં અત્યારે તો એ અને એવાં એક બે બીજા ભાષાંતરો [ રા. નગીનદાસ પારેખનું ગીત ભાષાંતર] જ આપણી ભાષામાં છે, એ દૃષ્ટિએ પણ આ પ્રયત્ન સ્વીકારવા જેવો જણાશે. આ ગ્રંંથમણિને નમીને, એને ગુજરાતીમાં આણવા માટે આટલી જ પ્રાર્થનાઃ
{{Block center|<poem>'I bow to you and hold up my
lamp to light you your way.'</poem>}}

{{સ-મ|માઘ પ્રતિપદા—
{{જગ્યા|1.5em}} કર્ણાવતી નિવાસ
૨૩, સૌરાષ્ટ્ર સોસાયટી.
પો. આનંદનગર, '''અમદાવાદ-૭''' | | '''—ધૂમકેતુ''' }} .<noinclude>{{સ-મ|१२ ] | | }}</noinclude>
ctcuxz6m69035d79wk1yyj2cxkh0p8y
224552
224550
2026-09-12T16:06:08Z
Meghdhanu
3380
224552
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>{{gap}}'''આશા''' છે કે આ મારો જેવો છે તેવો પ્રયત્ન, કાંઈક પણ મૂલ્યાંકનવાળો હશે. અને ગુજરાતી ભાષા બોલનારાઓને કાંઈક પણ આપી જશે. અને એમને ગમશે.
{{gap}}'''કવિ કાન્તનું''' પ્રગટ થયેલુ ગીતાંજલિનું ભાષાંતર મેં જોયું છે, અને એમાંથી કોઈ કોઈ શબ્દની સહાય પણ મેળવી છે. પણ અક્ષરશઃ ભાષાંતર કરવાનો જ એ પ્રયત્ન હતો તેથી એમાં અસ્પષ્ટતા ને ક્લિષ્ટતા અનિવાર્ય રીતે આવી ગઈ હોય, તેમ લાગે છે. છતાં અત્યારે તો એ અને એવાં એક બે બીજા ભાષાંતરો [ રા. નગીનદાસ પારેખનું ગીત ભાષાંતર] જ આપણી ભાષામાં છે, એ દૃષ્ટિએ પણ આ પ્રયત્ન સ્વીકારવા જેવો જણાશે. આ ગ્રંંથમણિને નમીને, એને ગુજરાતીમાં આણવા માટે આટલી જ પ્રાર્થનાઃ
{{Block center|<poem>'I bow to you and hold up my
lamp to light you your way.'</poem>}}

{{સ-મ|માઘ પ્રતિપદા—
{{જગ્યા|1.5em}} કર્ણાવતી નિવાસ
{{જગ્યા|0.5em}} ૨૩, સૌરાષ્ટ્ર સોસાયટી.
પો. આનંદનગર, '''અમદાવાદ-૭''' | | '''—ધૂમકેતુ''' }} .<noinclude>{{સ-મ|१२ ] | | }}</noinclude>
dvx74uzivlham7unx0er6zmliape6bb
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૨૧
104
73714
224553
224402
2026-09-12T16:07:06Z
Meghdhanu
3380
/* Validated */
224553
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>

{{સ-મ| |'''ગી તાં જ લિ'''
'''[ ભાવાનુવાદ ] | }}<noinclude></noinclude>
q7lmxvqoc5fxkfyv03skmi54v0y1x3h
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૨૨
104
73715
224554
224403
2026-09-12T16:07:51Z
Meghdhanu
3380
/* Validated */
224554
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>

{{સ-મ| |"Children have their play
on the seashore of worlds"
{{જગ્યા|13em}} '''Gibran.''' | }}

{{સ-મ| |🙖 | }}<noinclude></noinclude>
kxj9rgpnmantsb917xm6bvcrznf6kq5
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૨૩
104
73716
224555
224478
2026-09-12T16:09:57Z
Meghdhanu
3380
/* Validated */
224555
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>

{{સ-મ| | | '''[૧]''' }}

{{gap |9em}}'''{{મોટો અક્ષર|તેં}}''' મારા જીવનને અનંતતા આપી છે. તારી એ ઈચ્છા છે. કાચા કુંભ જેવા આ દેહને તું વારંવાર ખાલી કરે છે, અને ફરી ફરીને તું જ એને નવજીવનથી ભરી દે છે.
{{gap}}ડુંગરાઓ ઉપર અને ઊંડી ખીણોમાં બરૂની આ નાનકડી દેહવાંસળીને તેં જ સંગાથી કરી છે. અને એમાંથી નિત્ય નવા નવા મધુર સ્વરો, પણ તેં જ ઊભા કર્યાં છે.
{{gap}}તારા હાથનો અમર સ્પર્શ પામતાં મારું આ નાનકડું હૃદય, આાનંદમય બની જાય છે. એની મર્યાદાઓ સરી જાય છે. અને અમર વાણીને એ જન્મ આપે છે.
{{gap}}તારી અનંત બક્ષિસો કેવળ આ મારા નાનકડા હાથ ઉપર આવતી રહે છે. યુગો ચાલતા રહે છે, અને તું તો તારી બક્ષિસો વર્ષાવતો જ રહે છે. અને છતાં હજી પણ એમાં સમાસ માટે અવકાશ છે.
{{સ-મ| |🙖| }}<noinclude>{{સ-મ|'''૩]''' | | }}</noinclude>
puz1g36juuv4mg3l7k6a17cm7hdnqev
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૨૪
104
73717
224556
224477
2026-09-12T16:12:55Z
Meghdhanu
3380
/* Validated */
224556
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>

{{સ-મ|'''[૨]''' | | }}

{{gap |9em}}'''{{મોટો અક્ષર|જ્યા}}રે''' તું મને ગાન ગાવાની આજ્ઞા આપે છે, ત્યારે લાગે છે કે જાણે મારું હૃદય હમણાં એ ઉત્સાહ ગર્વને લીધે તૂટી જશે. હું તારા ચહેરા તરફ જોઉં છું અને મારી આંખમાં આંસુ આવી જાય છે!
{{gap}}મારા જીવનમાં જે કાંઈ કર્કશ અને અસંગત છે, એ બધું એક મધુર સ્વરમેળમાં પરિણમે છે — અને સમુદ્ર પાર કરવા નીકળેલા આનંદમગ્ન પંખીની જેમ, મારી પ્રેમભક્તિ પોતાની પાંખ વિસ્તારે છે.
{{gap}}હું જાણું છું કે તુ મારા ગીતમાં આનંદ લે છે. તારી સમક્ષ હું એક ગીતગાયક તરીકે જ આવી શકું, એ પણ હું જાણું છું.
{{gap}}મારા ગાનની વિસ્તીર્ણ પાંખની એક કોરથી તારા પાદનો સ્પર્શ હું પામું છું—એ પાદ, કે જેને પહોંચવાની આકાંક્ષા તો હું કદાપિ રાખી પણ ન શકુંં.
{{gap}}ગાનની આનંદ મસ્તીમાં હું મારી જાતને ભૂલી જાઉં છું. અને તને ‘સખા!’ કહી બેસું છું! ભૂલી જાઉં છું, કે તું તો મારો સ્વામી છે!
{{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | | '''[૪''' }}</noinclude>
tmww8e0pn5svhz8vow8jmqktlzo6xve
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૨૫
104
73718
224558
224476
2026-09-12T16:15:28Z
Meghdhanu
3380
/* Validated */
224558
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>

{{સ-મ| | | '''[૩]''' }}

{{gap |9em}}'''{{મોટો અક્ષર|મા}}રા સ્વામી!''' તારા ગાનની કઈ રીત છે તે હું કળી શકતો નથી.
{{gap}}આશ્ચર્ય સ્તબ્ધ થઈ ને હું મૂંગો મૂંગો હમેશાં સાંભળ્યા કરું છું.
{{gap}}તારા ગાનનો પ્રકાશ જગતને અજવાળી દે છે. આકાશે આકાશને ભરી દેતો તારા ગાનનો પ્રાણવાયુ વહે છે. તારા ગાનનું પવિત્ર ઝરણું પથ્થર જેવા કઠણ પદાર્થોને પણ ભેદીને આરપાર નીકળી જાય છે.
{{gap}}તારા ગાન સાથે ગાણું ગાવા માટે મારું અત:કરણ તલસી રહ્યું છે. પણ ગાન તો બાજુએ રહ્યું, એને અવાજ માટે પણ ફાંફાં મારવાં પડે છે! મને ઇચ્છા થાય છે કે હું બોલું. પણ બોલમાંથી કાંઇ ગાન પ્રગટતું નથી. અને ગભરાઈ જઈ ને હું રડી પડું છું.
{{gap}}આહા! સમજાયું, મારા સ્વામી! તેં મારા અંત:કરણને તારા અનંત ગાનની જાળમાં કેદ કર્યું છે.
{{સ-મ| |🙖| }}<noinclude>{{સ-મ|૫] | | }}</noinclude>
b27mk9kno7rr4ynqmbgehvkhph3bs4x
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૨૬
104
73719
224560
224475
2026-09-12T16:32:44Z
Meghdhanu
3380
/* Validated */
224560
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>

{{સ-મ|'''[ ૪ ]''' | | }}

{{gap |9em}}'''{{મોટો અક્ષર|હે}} જીવનના જીવન !''' હું મારું શરીર પવિત્ર રાખવા યત્ન કરીશ, કારણ કે હું જાણું છું કે એ રોમરોમમાં તારો સ્પર્શ છે.
{{gap}}મારા મનમાંથી ને વિચારમાંથી હરેક અસત્યને હું દૂર રાખીશ. કારણ કે હું જાણું છું કે મારા મનના બુદ્ધિદીપને પ્રકાશ તું આપી રહેલ છે.
{{gap}}મારા અંતઃકરણમાંથી હું દરેક પ્રકારના અસદ્ને બહાર કાઢવા યત્ન કરતો રહીશ, કારણ કે અંત:કરણના ગુપ્તતમ મંદિરમાં તુ બેઠો છે, એ હું જાણુ છું.
{{gap}}અને મારા કર્મોમાં, પણ હું તને જ પ્રગટ કરતો રહીશ, કારણ, હું જાણું છું કે મારામાં એક પાંદડું પણ ફેરવવાની તાકાત નથી.
{{gap}}જે કાંઈ શક્તિ છે, તે તારી છે.
{{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | | [૬ }}</noinclude>
6iel4ruwmhksq474mc4vz8c0g8cn0ph
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૨૭
104
73720
224561
224474
2026-09-12T16:35:54Z
Meghdhanu
3380
/* Validated */
224561
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>

{{સ-મ| | |'''[ ૫ ]''' }}

{{gap |9em}}'''{{મોટો અક્ષર|તા}}રા''' સાન્નિધ્યમાં બેસવા માટેની હું જરા છૂટ માગું છું. હાથમાં રહેલું કામ તો પછી પૂરું થશે.
{{gap}} તારા દૃષ્ટિપથથી દૂર જતાં જ મારું અંતર પોતાની શાંતિ ખોઈ બેસે છે, પોતાનો આરામ ગુમાવી દે છે. તારી નજર બહારનું મારું દરેક કામ, જાણે એક રસહીન, છેડો ન આવે તેવી મજૂરી હોય—અને કોઈ અનંત સાગરને ઉલેચવાનું વ્યર્થ વૈતરું હું લઈને બેઠો હોઉં, તેવું બની રહે છે!
{{gap}}એટલે જ હું મારા સ્વામી! તારા સાન્નિધ્યમાં હું થોડીવાર બેસવા માગું છું.
{{gap}}હાથમાં રહેલું કામ તો પછી થઈ રહેશે!
{{gap}}આજે જ મારી બારી પાસે ગ્રીષ્મૠતુની પવનલેરખી, પોતાનાં રુદન અને કલરવ લઈને આવી હતી. અને પુષ્પોના રાજદરબારમાં કાવ્યગુંજન કરવા માટે સંગીતમર્મજ્ઞ ભ્રમરો પણ આવ્યા હતા !
{{gap}}એટલે જ મને લાગ્યું કે કામ તો પછી થશે, પણ કોઈ અનંતની હાજરી સૂચવતાં આ દૃશ્યો ફરીને જોવા નહિ મળે! તારા સાન્નિધ્યમાં શાન્તિથી સન્મુખ બેસવાનો આ અવસર છે. શાંત, ભરી ભરી આ આરામ પળોમાં, જીવન સમર્પણનું ગીત ગાઈ લેવાનો સમો છે.
{{સ-મ| |🙖| }}<noinclude>{{સ-મ|૭ ] | | }}</noinclude>
t4hu0va1huhpf3nqydqzbps99xjkqer
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૨૯
104
73721
224565
224472
2026-09-13T04:16:36Z
Snehrashmi
2103
/* Validated */
224565
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>

{{સ-મ| | |'''[૭]''' }}

{{gap |9em}}'''{{મોટો અક્ષર|હ}}વે તો''' મારાં ગીતે પોતાનાં આભૂષણો છોડી દીધાં છે. એને આભૂષણનો મોહ નથી. ભભકાનું અભિમાન નથી.
{{gap}}આભૂષણો તો વચ્ચે દખલ ઊભી કરે છે. આભૂષણો છે, તો મારું હૃદય તારા હૃદય સાથે એક થઈ શકતું નથી.
{{gap}}તારી પ્રેમભરી ધીમી સુધાવાણી આભૂષણોના ઝંકારમાં ડૂબી જાય છે !
{{gap}}હું કવિ રહ્યો. મારી પાસે આભૂષણોનો ભંડાર છે, પણ મારું એ કવિઅભિમાન તારો એક દૃષ્ટિપાત થતાં સરી જાય છે ! હે કવિના પણ કવિ ! હે કવિરાજ ! હું તો વિનમ્રપણે તારા ચરણ પાસે માત્ર લોટી પડું છું.
{{gap}}મને બીજી કોઈ ઈચ્છા નથી. વનમાં ચાલ્યા જતા કોઈ સાદા ઝરણાની માફ્ક, મારો જીવનસ્રોત શાંત વહ્યા કરે, તારા ગાનને વહન કરનારી સીધી સાદી બરુની વાંસળી એ થઇ રહે, હે સ્વામી ! એટલું જ મારે બસ છે!
{{સ-મ| |🙒 | }}<noinclude>{{સ-મ|૯ ] | | }}</noinclude>
9mmesfmug2cp3xvv9c2z28n4blv35k3
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૩૦
104
73722
224566
224471
2026-09-13T04:28:57Z
Snehrashmi
2103
/* Validated */
224566
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>

{{સ-મ|'''[૮]''' | | }}

{{gap |9em}}'''{{મોટો અક્ષર|આ}} બધી''' માળા ને પ્રાર્થના ને ‘રઘુપતિ રાઘવ’ની ભજનધૂનો હવે બંધ કરો. આંહીં આ એકાંત ખૂણામાં બારણાં બંધ કરીને તમે કયા ઈશ્વરને શોધી રહ્યા છો? કહેશો જરા ? તમારાં આંતરચક્ષુ ઉઘાડો. ખબર પડશે કે જે ઇશ્વરના સાન્નિધ્યની તમે વાતો કરો છે, તે તો ત્યાં નથી.
{{gap}}એ ઇશ્વર તો ત્યાં છે, જ્યાં પેલો ખેડૂત પરસેવો પાડીને હળ ખેડે છે, જ્યાં પેલો માળી ઝાડ રોપે છે, જ્યાં પેલો મજૂર રસ્તો સુધારે છે. ઈશ્વર ત્યાં બેઠો છે અને તમે એને આંહીં શોધો છો ! એ તો ત્યાં એમની સાથે તડકામાં અને વરસાદમાં બેઠો છે. એ ઇશ્વરનાં વસ્ત્રો પણ ધૂળથી ભરેલાં છે. એને ધરતી અને ધૂળ વહાલાં છે !
{{gap}}આ પૂજાના અંચળાને એક બાજુ મૂકો. ધરતીની પૂજા શરૂ કરો, એટલે ઈશ્વરની પૂજા થાશે !
{{nop}}<noinclude>{{સ-મ| | |[ ૧૦ }}</noinclude>
3fq0wug4fflyev51jnn2gmaz5635fo1
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૩૧
104
73723
224567
224448
2026-09-13T04:29:56Z
Snehrashmi
2103
/* Validated */
224567
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>{{gap}}મુક્તિ ? શું કહ્યું ? મુક્તિ માટે આ તમે કરી રહ્યા છો ? મુક્તિને બીજે ક્યાં શોધવી એમ ? અરે ! ભલા માણસ, ચૌદ લોકનો નાથ પોતે, આનંદપૂર્વક, સર્જનનાં આટલાં બધાં બંધનો ઉપાડી રહ્યો છે, ને તમે બંધનથી ધ્રૂજો છો? ભગવાનની સાથે આપણે ને આપણી સાથે ભગવાન —— હંમેશના બંધનથી, આપણે આમ બંધાયા નથી કે તમે બંધનમાંથી છૂટવા માટે ફાંફાં મારો છો?
{{gap}}મારા ભાઈ! બંધનથી મુક્ત થવાનું નથી. બંધનથી ન બંધાવાનું રાખો એટલે ઘણું !
{{gap}}એટલે હવે તમારા ધ્યાનમાંથી બહાર આવો. એ પુષ્પોને ત્યાં જ છોડો, ધૂપદીપ ભલે ત્યાં રહ્યાં. આપણાં લૂગડાં ધૂળથી મેલા થાય તો શું વાંધો છે? આપણે સૌ શ્રમ કરીએ, સૌ મહેનત કરીએ, સૌ પરસેવો પાડીએ, તો જ પછી ઇશ્વરની કાંઈક ઝાંખી પામીએ.
{{સ-મ| |🙒 | }}<noinclude>{{સ-મ|૧૧ ] | | }}</noinclude>
gfa8tl14fokeym2iofh7q7iirijpm76
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૩૨
104
73724
224568
224470
2026-09-13T06:28:51Z
Snehrashmi
2103
/* Validated */
224568
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>

{{સ-મ|'''[ ૯ ]''' | | }}

{{gap |9em}}{{મોટો અક્ષર|'''હું'''}} જે ગીત ગાવા આવ્યો હતો તે મારું ગીત તો હજી ગાવાનું રહી ગયું છે !
{{gap}}મારો ઘણો સમય તો મારા વાજિંત્રના તાર મેળવવામાં જ ચાલ્યો ગયો. હજી ગીતની એ પળ મને આવી મળી નથી. હજી એ શબ્દો હૈયામાં ઊગ્યા નથી. માત્ર હૃદયમાં ઊંડું ઊંડું દર્દ છે, – પણ ન ગવાયલા ગીતનું !
{{gap}}પરિમલનો ભંડાર તો અણઉઘડ્યો રહ્યો છે : માત્ર પવનની એકાદ બે લેરખીના નિઃશ્વાસ જ આવ્યા છે !
{{gap}}મેં એ સૌન્દર્યસાગરની તો ઝાંખી પણ ક્યાં કરી છે? કે એના શબ્દો—એમને પણ ક્યાં સાંભળ્યા છે ? કેવળ મારા ઘર પાસેથી પસાર થતા એના આછા પદધ્વનિને જ મેં ક્યારેક સાંભળ્યો છે !
{{gap}}સારો દિવસ પસાર થવા આવ્યો છે. સંધ્યાનાં આછાં અંધારાં આ બાજુ ઢળે છે. માત્ર એની બેઠકની તૈયારીમાં જ આટલો બધા વખત વીતી ગયો ! પણ હજી મારું કોડિયું પ્રગટ્યું નથી. ઘરમાં અજવાળુ આવ્યું નથી. એને અંદર આવવાનુ કયે મોંએ હું કહું?
{{gap}}કોઇક દિવસ, અનંતતાને પંથે કોઈક દિવસ, હું એને મળીશ, એ દૂર દૂરની આશામાં હું જીવું છું. પણ હજી એ ઝાંખીની પળ દેખાતી નથી !<noinclude>{{સ-મ| | | [ ૧૨ }}</noinclude>
8350ures67ck4xjppkw0rl1ntohcy4k
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૩૩
104
73725
224569
224468
2026-09-13T06:38:55Z
Snehrashmi
2103
/* Validated */
224569
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>

{{સ-મ| | |'''[ ૧૦ ]''' }}

{{gap |9em}}''' {{મોટો અક્ષર|‘બં}}દીવાન !''' તને કોણ બંધનમાં નાખી ગયું એ તો તું મને કહે !’
{{gap}}‘બંધનમાં બીજું કોણ નાખે? મારો સ્વામી. મારો માલિક. એણે મને બંધનમાં નાખ્યો. એક વિચાર મને આવ્યો હતો. દુનિયાના તમામ લોકોને પૈસામાં ને સત્તામાં મારી પછવાડે રાખી દઉં તો હું ખરો ! એ વિચારની ધૂનમાં મે ધનના ઢગલેઢગલા ભેગા કરવા માંડ્યા ! રાતદી જોયા વિના, આડું અવળું નિહાળ્યા વિના. એ રીતે જે મારા સ્વામીનું હતું, તે પણ મારા ખજાના ભેગું કર્યું ! પછી થાકીને જ્યારે હું નિદ્રામાં પડ્યો, ત્યારે શય્યા પણ મારા સ્વામીની હતી, તેમાં જ હું લેટી ગયો ! પછી હું જાગ્યો, અને જાગીને જોઉં છું, તો મારા પોતાના જ લક્ષ્મીગૃહમાં હું બંદીવાન હતો !’
{{gap}}‘પણ બંદીવાન! તને બંધનમાં નાખ્યો એ તો ઠીક, પરંતુ આવું ન છૂટે કે ન તૂટે, એવું બંધન તને કોણે બાંધ્યુ ?’
{{gap}}‘એ તો મેં પોતે જ બાંધ્યું છે ! મેં જ મારું બંધન સંભાળપૂર્વક ઘડી કાઢ્યું છે. મને મારી શક્તિનો<noinclude>{{સ-મ|૧૩ ] | | }}</noinclude>
pdk2nl43gjuqp4ih5def34nyjoko3v3
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૩૪
104
73726
224570
224451
2026-09-13T06:42:02Z
Snehrashmi
2103
/* Validated */
224570
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>ગર્વ હતો. એ આખી દુનિયાને બંધનમાં રાખી શકે–અને છતાં પોતાને મુક્ત રાખી શકે ! મારી આ માન્યતાના વેગમાં ને વેગમાં, મેં તે રાત ને દિવસ જંગી ભઠ્ઠીમાં લોહ ગાળ્યું ને જબ્બર ઘણઘાથી એને મજબૂત બનાવ્યું. મારી આ લોહસાંકળી મેં જ ઘડી કાઢી. છેવટે એ તૈયાર થઈ, તૂટે નહિ કે વછૂટે નહિ એવી અભેદ્ય બની, ત્યારે એક આશ્ચર્ય મેં જોયું ! બીજાને બંધનમાં રાખવા માટે તૈયાર કરેલી મારી એ લોહસાંકળી, મને જ બંધનમાં જકડતી રહી હતી !
{{gap}}‘મારું બંધન મેં જ સંભાળપૂર્વક ઘડી કાઢ્યું છે, એમ જ કહોને !’
{{સ-મ| |🙒 | }}<noinclude>{{સ-મ| | | [ ૧૪ }}</noinclude>
4oqsi1g0hk45m2h7fj1kmaq87e5p5gq
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૩૫
104
73727
224571
224466
2026-09-13T06:48:13Z
Snehrashmi
2103
/* Validated */
224571
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>

{{સ-મ| | | '''[ ૧૧ ]''' }}

{{gap |9em}}'''{{મોટો અક્ષર|જી}}વનદિનની''' સંધ્યાનો જો સમય થયો હોય, કુંજનિકુંજનાં પક્ષીઓનાં ગાન જો બંધ પડ્યાં હોય, હવાની લહરીઓને જો થાક લાગ્યો હોય તો હે નાથ ! ધરતીને તું જેમ નિદ્રાની ચાદર ઓઢાડે છે, કમળપત્રોને નમતી સંધ્યા સમયે જેમ સ્વપ્ન મધુર આરામ આપે છે, તેમ મારા જીવનપંથ ઉપર અંધારપછેડો નાખીને, બે ઘડીની નિદ્રા મને પણ લેવા દે !
{{gap}}પ્રવાસ પૂરો થયા પહેલાં જે મુસાફરનું જીવનભાથું ખૂટી ગયું હોય,વસ્ત્ર ફાટી ગયું હોય, શક્તિ ખર્ચાઇ ગઇ હોય, એને શરમમાંથી ને દીનતામાંથી ઉગારી લેવા ઘટે. તારી પ્રેમ–રજનીની ચાદર નીચે, જેમ તું પુષ્પોને નવજીવન આપવા સારુ થોડીવાર નિદ્રાધીન કરે છે, તેમ એ થાક્યા પ્રવાસીને પણ, પ્રેમભીની ચાદરનો એક છેડો આપવો ઘટે છે, મારા પ્રભુ !
{{સ-મ| |🙖 | }<noinclude>{{સ-મ|૧૫] | | }}</noinclude>
soc7imda53nylww5uzciciefk1vc35z
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૫૯
104
73753
224551
224423
2026-09-12T16:06:05Z
Amvaishnav
156
/* Proofread */
224551
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>{{gap}}આ હા ! રાજરાજેશ્વર પોતે, ભિખારીના ભિખારી પાસે હાથ લાંબો કરે, એ રાજાની કેવી રાજ મશ્કરી હતી ? હું તો મૂંઝાઇ ગયો અને અનિશ્ચિત જેવો ત્યાં ઊભો જ રહી ગયો. અને પછી મારા અંચળામાંથી, એક નાનકડામાં નાનકડો દાણો કાઢીને તેને આપ્યો !
{{gap}}પણ મારા આશ્ચર્યનું આશ્ચર્ય તો ત્યારે આવ્યું, જ્યારે દિનાન્તે મેં મારા દાણાનો ઢગલો જમીન ઉપર કર્યો–અને આહ ! એમાં એક દાણો સોનાનો હતો ! હું
નિરાશામાં વેદના ભર્યું આક્રંદ કરી રહ્યો અરે ! અરે ! અરે !—મેં તને સઘળા જ દાણા આપી દીધા હોત !
{{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૩૯ ] | | }}</noinclude>
9zrcr271zx52ynhprpxetx2ttjvpisx
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૬૦
104
73754
224557
224424
2026-09-12T16:15:11Z
Amvaishnav
156
/* Proofread */
224557
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ|'''[૩૧]''' | | }}

{{gap |9em}}''' {{મોટો અક્ષર|રા}}ત્રિના અંધકાર પડછાયા આવ્યા.'''
{{gap}}દિવસનાં કામ પૂરાં થયાં હતાં. અમે ધાર્યું કે છેલ્લામાં છેલ્લો અતિથિ આવી ગયો હતો. આખા ગામમાં ઘરેઘરનાં દ્વાર બંધ થઇ ગયાં હતાં.
{{gap}}માત્ર કોઇ કોઇના અવાજ સભળાયા : ‘રાજા આવી રહ્યા છે–હજી તો રાજા આવવાના છે !'
{{gap}}અમે હસી પડચા: 'અરે ! શી વાત છે ? રહી રહીને હવે? બને નહિ.’
{{gap}}લાગ્યું કે બારણે ટકોરા પડી રહ્યા હતા. પણ પવનના સપાટાથી એમ થાય છે, એમ અમે માન્યું. અમે દીવા ઠારી નાખ્યા. આરામ કરવા લંબાવ્યું. છતાં હજી પણ કોઈ કોઈ કહી રહ્યું હતું. 'કોઈ સદેશવાહક આવ્યો જણાય છે !’
{{gap}}અમે ફરીને હસ્યા–વધારે મોટેથી, બોલનારના અજ્ઞાન ઉપર, અને પ્રતિવાદ પણ કર્યો: 'હોય નહિ, પવનના સપાટા ચોખ્ખા સભળાય છે ને ! હોય નહિ.’
{{gap}}અને પછી મધરાતના સમસમાકારમાં એક અવાજ આવ્ય્. પણ અમે ઊંઘમાં ને ઊંઘમાં બોલ્યા : ‘દૂર કાંઈક વાદળ ગર્જના થઈ !'<noinclude>{{સ-મ| | | [ ૪૦ }}</noinclude>
q40wgr6qfuomqr5n8pnmkjefohsoqsz
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૬૧
104
73755
224559
224425
2026-09-12T16:29:30Z
Amvaishnav
156
/* Proofread */
224559
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>{{gap}}પૃથ્વી ધ્રૂજી. દીવાલો પણ ધ્રુજી. અમારી ઊંધમાં ખલેલ પડી.
{{gap}}અને કોઈકે કહ્યું : 'દૂરની વાદળગર્જના નથી. હવે તો રચનાં પૈડાંનો અવાજ છે !’
{{gap}}માથે ઓઢીને સૂઈ જતા અમે બોલ્યા: ‘ આ તો ચોક્કસ વાદળાંની ગર્જના છે !'
{{gap}}પછી નગારાં વાગ્યાં, ત્યારે હજી અંધકાર હતો. અવાજ આવી રહ્યા હતા : 'જાગો જાગો ! આળસ ન કરો !’ અમે ભયથી અમારી છાતી ઉપર હાથ મૂકી
દીધો. કોઇકે કહ્યુ: ‘ જુઓ ! ત્યાં રાજાનો ધ્વજ ફરકે છે !'
{{gap}}અમે અમારા પગ ઉપર ઊભા થઈ ગયા. અને કોઇકે કહ્યું ; ‘હવે વખત ગુમાવતા નહિ. રાજા આવ્યા છે !
{{gap}}પણ પ્રકાશભરી મશાલો ક્ચાં છે ? માળાઓ ક્યાં છે ? બેસવા માટેનું સિંહસન ક્યાં છે? અરે રે ! લજ્જાસ્પદ ! લાજ્જાસ્પદ વાત ! શણગાર ક્યાં છે? ભવ્ય દીવાન ખંડ ક્યાં છે ? કોઇકે કહ્યું: 'આ બધી વ્યર્થ માથાકૂટ છે. તેને, ખાલી હાથે તો ખાલી હાથે, શણગાર વિનાના ખંડમાં પણ, સત્કાર તો કરો. એમને તમારા ખંડમાં લઈ ચાલો ! બારણાં ઉઘાડો. શંખધ્વનિ કરો. રાત્રિના અંધકાર જેવા આપણા ખંડેરના રાજરાજેશ્વર પધાર્યા છે ! આકાશમાં મેઘગર્જના થાય છે. અંધકાર, વીજળીથી<noinclude>{{સ-મ|૪૧ ] | | }}</noinclude>
ouaxut2iu2jcvam7sxi3o2jct0d6hgq
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૬૨
104
73756
224563
224426
2026-09-12T16:39:26Z
Amvaishnav
156
/* Proofread */
224563
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>જાણે થરથરે છે. તમારી તૂટીફૂટી જે સાદડી હોય તે બહાર લાવો. આંગણામાં એ બિછાવો. અંધાર રાત્રિમાં આપણા રાજા અચાનક જ આ તાફાન સાથે આવેલા છે !
{{gap}}આકાશમાં ગર્જના થાય છે. અંધારું વીજળીના સળકાટથી ધ્રૂજી ઊઠે છે. તારી તૂટલ ફૂટલ સાદડી લાવીને ફળીમાં પાથરી દે ભાઈ !
{{gap}}તુફાન અને ગાજવીજ સાથે અંધકારમાં આપણા રાજરાજેશ્વર આવ્યા છે !
{{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[ ૪૨ }}</noinclude>
2hkfm9i7xg2m96vauqdt4kybt4hgw1b
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૬૩
104
73757
224564
224427
2026-09-12T16:49:52Z
Amvaishnav
156
/* Proofread */
224564
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| | |'''[૩૨]''' }}

{{gap |9em}}'''{{મોટો અક્ષર|અ}}સંખ્ય''' રંગીન રત્નોથી શણગારેલી તારાખચિત રજની હોય, તેવું તારું કનકવલય ખરેખર અદ્ભુત સુંદર છે.
{{gap}}પણ મને તો વધારે સુંદર તારી સમશેર લાગે છે. વીજળીની જીભ જેવો એનો વળાંક મોહક છે, જાણે કે રોષભરેલા સૂર્યાસ્તને સમયે, વિષ્ણુભગવાનના ગરુડે પાંખ પહોળી કરી હોય ! જાણે મૃત્યુના છેલ્લા ઘાને સહેવા, જીવન
વેદનાભર્યો છેલ્લો ઉત્તર આપવા બેઠું હોય, એની જેમ એ જરા જરા હાલે છે. મને એની એ ધ્રૂજારી ગમી જાય છે !
{{gap}}જાણે પૃથ્વીના છેલ્લામાં છેલ્લા સ્પર્શને, છેલ્લું આલિગન આપતી, અંગારાની છેલ્લી જ્વાલા જેવી એની અગ્નિરેખા, મને એ સુંદર લાગે છે.
{{gap}}રજનીમાંથી વીણેલા તારા જેવાં રત્નોથી શણગારેલું તારું કનકવલય મને સુંદર લાગે છે; પણ વધારે સુંદર તો ઓ ગર્જનાના સ્વામી ! તારી સમશેર લાગે છે ! એની સુંદરતા વર્ણનાતીત છે. એનો વિચાર પણ થઈ શકતો નથી. એની સામે જોઇ પણ શકાતું નથી.
{{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૪૩ ] | | }}</noinclude>
j0z6gvk16ot2ztf16i2wzcoflwk2vtd
સભ્યની ચર્ચા:Mittal rakesh patel
3
73793
224544
2026-09-12T13:45:40Z
New user message
396
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[Template:Welcome|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
224544
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Mittal rakesh patel}}
-- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૧૯:૧૫, ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૬ (IST)
ic3450jkhfuaf4aacvay2b26z9t3hjv
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૯૬
104
73794
224572
2026-09-13T11:03:40Z
Snehrashmi
2103
/* Not proofread */
224572
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>fized by Arya Samaj Foundation Chennai and eGangotri

વગર જન્મેલા સૌ, ‘જે તારા લુપ્ત થયા તે જ સર્વશ્રેષ્ઠ
હતો!' એમ અતરની તૃષાના પાકાર પાડતા આંહીં
ક છે!
જે તારાઓ છે, એમના અસ્તિત્વથી મળતા આનંદ
કટારા પણ ત્યારથી નિરર્થક થઈ પડયા છે!
માત્ર અધારઘેરી રાત્રિમાં, આકાશી તારાએ આ
સાંભળે છે ને એક બીજા સામે જોઈને સ્મિત કરતા
ધીમેથી ખેલે છે: ‘આ શેાધ વ્યર્થ છે! દરેકમાં એ જ
સંપૂર્ણતા પ્રગટી રહી છે! દરેકને એ જ સંપૂર્ણતા
મળી છે!'
L
Ø
nan) . We<noinclude></noinclude>
i3k9p13uud67l523szxdbc24u737yxb
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૯૭
104
73795
224573
2026-09-13T11:03:54Z
Snehrashmi
2103
/* Not proofread */
224573
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangot
[૫]
એને જીવનમાં, તારાં પ્રત્યક્ષ
દર્શનનું સદ્ભાગ્ય મને ન મળવાનુ હોય, તો પછી
તારાં દર્શન મૈ, ‘ થતાં થતાંમાં, લગભગ ગુમાવ્યાં છે! ’
એવી સારા સ્વપ્નામાં ને મારી જાગ્રત દશામાં, એક
કરુણતા ભરેલી લાગણી નિર્તર રહેા ! એને એક પળ
હું'ન ભૂલ.
અને મારા સ્વપ્નામાં અને જાગ્રત દશામાં એને
મારી સાથે વરું!
અને જ્યારે સારા દિવસે નફાકારક ધમાલિયા
અજારમાં જતા હોય, ને નાપૈસાથી હાથ ભરાઈ
જતા હાય, ત્યારે પણ મારા અંતરમાં તે મને આ
લાગણી રહેા કે કાંઇ સાચા લાભ મને થયે નથી. કાંઈ
અો લાભ મે` મેળળ્યો નથી. અતરની પેલી કષ્ણતા
ભરી વેદના, એ જ મારા સ્વપ્નામાં ને મારી જાગ્રત
અવસ્થામાં, મારી સાથે નિરતર રહા!
જ્યારે હું રસ્તા ઉપર થાકેલા હાં ફેલા એક માજી
બેસી જાઉં, જ્યારે ધૂળમાં નીચે પથારી પાથરીને
પડયો હાઉં, ત્યારે પણ મને આ જાગ્રતિ હા કે હજી<noinclude></noinclude>
pzflqje7tk3r1spqj8ti0bqd98brxi6
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૯૮
104
73796
224574
2026-09-13T11:04:05Z
Snehrashmi
2103
/* Not proofread */
224574
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
ઘણા લાંખે પંથ આગળ પડ્યો છે. પેલી કરુણ-
વેદના મારા સ્વપ્નામાં કે મારી જાગ્રત અવસ્થા-
માં નિર ંતર સાથે વહા !
ભભકાભર્યા ખડા શાભાયમાન થયા હાય,
સીએ વાગતી હાય, હાસ્યાળા ઊડતી હાય,
ત્યારે પણ મને નિરંતર લાગ્યા કરે કે હું તને
મારે ત્યાં આમ ત્રી શકયા નથી. પેલી શાક ભરેલી
કરુણુ વેદના મારા સ્વપ્નામાં મારી જાગ્રત
અવસ્થામાં નિરંતર સાથે રહેા.
ન
K
વન
Tuticose ngn Collectihdandar
[ ૭૮<noinclude></noinclude>
o0nqq597z2asxgyubk00mym1020dfxl
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૯૯
104
73797
224575
2026-09-13T11:04:18Z
Snehrashmi
2103
/* Not proofread */
224575
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangu
[૫૬]
કેરા ગાનના સ્વરે
કેવા છે એ મને ખબર નથી, મારા સ્વામી !
હું મત્રમુગ્ધ બનીને મૌન રહી એ સાંભળ્યા જ
કરું છું !
તારા ગાનના પ્રકાશ દુનિયાને અજવાળે છે.
તારા ગાનના પ્રાણ આકાશેાને ફરી વળે છે!
તારા ગાનનેા રસપ્રવાહ, ગમે તેવી મુશ્કેલીઓને
વટાવતા આગળ ધસે છે!
મારું અંતર તારા ગાનમાં સાથે પૂરવા
અધીરું' થઈ રહ્યુ છે. પણ એ અવાજ કાઢવાના
વ્યર્થ પ્રયત્નમાં જ એ અટવાયા કરે છે!
મને મન છે કે હું કાંઈક શબ્દ કાઢું,
કાંઈક ખેાલું, પણ શબ્દ માટે કઇ સ્વર જ
મળતા નથી! અને હું કેવળ ગભરાટમાં રડી
રહે !
તારા ગાનની અનંત ગૂંથણીઓમાં તે
મારા હૃદયને મંદીવાન ખનાવીને રાખ્યુ છે,
મારા સ્વામી!
એમ્ડ<noinclude></noinclude>
m61m1zfyad1trl70ufcmcpewyn500q9
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૦૦
104
73798
224576
2026-09-13T11:04:30Z
Snehrashmi
2103
/* Not proofread */
224576
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>મિક શ
angotri."
2)ને ૨ મૂરખ ! પોતાના ખભા
ઉપર પોતાના શરીર ભાર મૂકવાના પ્રયત્ન કરનારને,
બીજું કર્યું વિશેષણ અપાય ? ૨ મૂરખ !
અરે ભિખારી ! તારી આ કેવી વિચિત્ર વાત છે?
ઘરખારણે જ તું માગવા બેઠા છે!
જે હાથ ભાર ઉપાડવા સમર્થ છે, એ હાથને,
તારી બધી ગાંઠડીએના ભાર સોંપી દે ! ખાટા પદ્મા-
ત્તાપમાં પડીને, એ તરફ પાછા ફરીને નજર નાખવાનું
પણ છેડી દેજે!
દીપિકાના પ્રકાશને અડતાં જ, વાસનાની હવા,
ને ઠારી નાખે છે! એ હવા અપવિત્ર છે. એ વાસ-
સી હાથની કાઇ ભેટ લેતા નહિ !
જે કાંઈ પવિત્ર પ્રેમ દ્વારા આવે—એટલું જ
હારજે !
ટ
[<o
_ficeDhan. Gurukutkangn Collection,'Haridwar,<noinclude></noinclude>
qlxuql9vjazpx0g3zol9zoenr5iv383
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૦૧
104
73799
224577
2026-09-13T11:04:44Z
Snehrashmi
2103
/* Not proofread */
224577
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation dhamat and t
1]
[૫]
હે
મા ! મારી 'અશ્રૃવેદનામાંથી
હું તારા માટે મેતી માળા ગૂંથીશ. મારી પાસે એ છે.
આકાશ તે, હું મા! તારે ચરણે ધરવાને, રાત્રિ
દિવસની ફૂલગૂંથણી ગૂથે છે. તારાએ, એમના છા
પ્રકાશથી, તારે માટે સોનેરી રૂપેરી નૂપુર ગૂંથે છે. પણ
એ તમામ તેા તારા ચરણમાં રહેશે. તારી છાતી ઉપર
તો, મારી શાકઅશ્રુની મૌક્તિક માલા પડી હશે!
સમૃદ્ધિ અને યશ, તારા ચરણામાંથી નીકળે છે.
એમને આપવાં કે ન આપવાં, એ તારી ઇચ્છાના વિષય
છે. તે એ ન આપ્યાં હાય, તેા હું, એ કયાંથી લાવી
શકું? પણ આ શેકનાં આંસુ, એ તે મારી પોતાની
મેાંધી મિલકત છે. અને જ્યારે એ હું તારી પાસે લાવુ
છું, ત્યારે તું તારા દયામય નેત્રથી મને નવાજે છે!
d
ઈં

૮૧ ]
CC-0. In Public Domain. Gurukul Kangn Collection,<noinclude></noinclude>
8vn6e8hzt82z4stmytmrq6f7rrz0yl9
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૦૨
104
73800
224578
2026-09-13T11:04:59Z
Snehrashmi
2103
/* Not proofread */
224578
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>malired by Arya Samaj Foundation Chennai and eGangotri
[૫૯]
દુ
નિયામાં જે કંઈ સુંદર છે,
તે વિયેાગના અગ્નિમાંથી બહાર આવે છે. અનંત
આકાશમાં વિહરતી અનેક રૂપમૂર્તિ એ ખીજું કાંઈ
નથી, આવી વિયાગ અવસ્થાની, કલ્પનાની પાંખે ચડી
ગયેલી પરીએ છે.
આકાશી તારાઓ, આખી રાત, આવી મૂંગી વેદ-
નાનાં કરુણ કાવ્યા, એક બીજા પ્રત્યે નેત્રસ કેતથી ખેલ્યા
કરે છે, અને એ જ કરુણુ કાવ્યા, અ ંધારી રાતે વર-
સાદી જ્યાં પાંદડાંમાં આવીને, દુનિયાની કવિતા-
પક્તિ થઈ જાય છે!
આકાશથી ધરતી સુધી પથરાઈ ગયેલી આ
વેદના, એ જ, નિરવધિ પ્રેમમાં રૂપાંતર પામે છે. એ જ
અદૃશ્ય વાસના અને છે. એ જ દુ:ખના ખેલ ખેલે
છે. અને એ જ માણુસના ઘરઘરની, આનંદ રેલાવતી,
સૌન્દર્યકવિતા અને છે!
અને એ જ મારા કવિની અંતરગુહામાં બેસીને
શેરી અખાલ વીણામાંથી, કરુણ મધુર ગાન વહાવે છે !
એ જ વિયેાગવેદના !
K
ઈં
બે
Kangi Collection, Harihar
ર<noinclude></noinclude>
taj1d4uasqusahuvb9d5dzu15ayirgs
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૦૩
104
73801
224579
2026-09-13T11:05:13Z
Snehrashmi
2103
/* Not proofread */
224579
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangt
[૬૦]
જય ક્ષનિક પહેલ-
વહેલા સેનાપતિના દ્વારમાંથી અહાર આવ્યા, ત્યારે
એમની આ બધી શિક્ત કથાં છૂપાઈ ગઈ હતી?
એમનાં હથિયાર કાં હતાં? એમનાં અખ્તર
કાં હતાં?
એ દીન અને નિરાધાર દેખાતા હતા. અને સેના-
પતિના દ્વારમાંથી નીકળ્યા, ત્યારે એમના ઉપર તીરા
વરસતાં હતાં!
જ્યારે એ જ સનિકા, સ્વામીના શિખિર ધામે
જવા નીકળ્યા, ત્યારે પણ એમની શક્તિએ કાં
સંતાઈ ગઈ હતી ?
એમણે તલવાર છેડી દીધી હતી. હથિયાર મૂકી
દીધાં હતાં. તીર અને માણુ તજી દીધાં હતાં. એમની
મુખમુદ્રામાં શાંતિના ઉલ્લેખ હતા. અને જીવનનાં
બધાં ફળ એમણે પાછળ છોડયાં હતાં. સ્વામીના શિખિરે
જવાના વખત થયા, અને બધાં જ ફળ એમણે પાછળ
મૂકી દીધાં હતાં !
લડવૈયાઓ, પેાતાના રાજેન્દ્રની શિખિરે પાછા ફરી
રહ્યા હતા!
૮૩ ]
ઇ
cct. In Public Domain. Gurukh<noinclude></noinclude>
0pb7bjvzyxf1n7pvrr8ti64mstxn3r9
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૦૪
104
73802
224580
2026-09-13T11:05:25Z
Snehrashmi
2103
/* Not proofread */
224580
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>* Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
[૬]
અને મે તે ભારે સાહસ
કરીને પણ તેની શોધખેાળ કરવા માંડી. ઘરના ખૂણે
ખૂણા જોઇ વળ્યેા. મને એને કયાંય પત્તો લાગ્યા નહિ !
મારું ઘર નાનકડું છે, પણ એમાંથી જે કાંઈ
જાય છે, તે પાછું ફ્રી પ્રાપ્ત કરી શકાતુ નથી.
હો
પણ તારા મહાલય તો અનત દિશાઓમાં વિસ્ત
ફૂલા પડયો છે. એટલે હું એને શોધવા જતાં તારે દ્વારે
આવીને ઊભો રહ્યો છું ! સાંધ્ય આકાશી રંગાની તારી
ઘુમ્મટમાળા નીચે હું ઊભા રહ્યો છું. આતુર નેત્રાએ
મુખમુદ્રા ઉપર નજર કરી રહ્યો છું.
જ્યાંથી કાંઈ જ હવે લુપ્ત થઈ શકવાની સંભાવના
નથી, એવા અનંત સમયસાગરના કિનારા ઉપર હું
આવીને ઊભા રહી ગયા છું. કાંઈ જ આંહીંથી લુપ્ત
થવાનું નહિ ! આશા નહિ, કોઇ આન ંદ નહિ, અશ્રુપૂર્ણ
નેત્રા દ્વારા જોવાની મુખમુદ્રાનું સ્વચ્છ દશન પણ નહિ.
આંહીથી કાંઇ જ અદૃશ્ય થવાનું નહિ !
આ મહાસાગરમાં, મારા ખાલીખમ થયેલા જીવનને
એકવાર તું ડૂબકી મરાવ. એને ઊંડામાં ઊંડા જલમાં
સપૂર્ણ પણે ડુખાડી દે. એક વખત વિશ્વવ્યાપી એ
મધુર સ્પર્શના સુખાનુભવ મને થવા દે!
દ
albuman up
Tollecton, Bhalced
3<noinclude></noinclude>
33fn4xgdyjdua03unm4nsngs43ehmqx
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૦૫
104
73803
224581
2026-09-13T11:05:39Z
Snehrashmi
2103
/* Not proofread */
224581
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
[૬૨]
મારા ભગાર અનેલા
ઢિરના દેવ ! મારી ભગ્નવીણામાંથી તારી પ્રશસ્તિનું
કાઈ ગાન હવે નીકળતું નથી.
સાંજના ઘંટારવ તારી પૂજાના સાદ આપતા નથી.
હવા શાંત છે. મૌન વ્યાપી ગયું છે.
તારા એકાંત વસ્તીગૃહમાં કોઇ કોઈ વખત રખડુ,
સ્વચ્છંદી, વસંતની લેરખી ભૂલી પડી જાય છે. પુષ્પના
પરિમલને એ સદેશા આણે છે. એ જ પુષ્પા, જે હવે
તારી પૂજામાં વપરાતાં નથી !
તારો પૂજારી, એની હજી અતૃપ્ત રહેલી આશાને
દોર પકડીને આંહીંતહી રખડે છે. સધ્યા સમયે, જ્યારે
તેજ અને પડછાયા સાંજની ધૂમસમાં ભળી જાય છે,
ત્યારે એ તારા થાકેલા પૂજારી, આ ભગ્ન મંદિરે પાછો
ફરે છે—એના અંતરમાં અતૃપ્ત ઈચ્છાની ક્ષુધા લઈ ને !
હવે તે શાંત મૌનમાં બેઠેલા તારી પાસે, હું મારા
મંદિરના દેવ ! અનેક ઉત્સવ દિને આવીને ચાલ્યા
જાય છે! કેટલીયે રાત્રિએ પૂજાઢીયા પ્રકાશ પણ
દેખ્યા વિના પસાર થઈ જાય છે!
SC.PublicDomai CHRI
TETTEER<noinclude></noinclude>
gjjj8diwbaswai4y1p842b5iemprbd9
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૦૬
104
73804
224582
2026-09-13T11:07:35Z
Snehrashmi
2103
/* Not proofread */
224582
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>-----
yaSamaj Foundation Chennai and eGangotri
અનુપમ સુંદર આકૃતિઓના સર્જક શિલ્પીઓ,
અનેક નવી મૂર્તિઓ રચે છે, પણ એમને સમય આવતાં
એ સઘળીને વિલુપ્તિના મહાસાગરમાં તેએ લઈ જાય છે.
હું ભંગાર મંદિરના દેવ! માત્ર તું એક જ, અ-
પૂજાયલે અને ઉપેક્ષિત છતાં, અમર્ત્ય રહે છે!
ઈ
Fun
Public Domain Guruk kaan Gallection, Hea
L<noinclude></noinclude>
d1ilsgnqv77eevh31ljhhkt5hpe5z7w
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૦૭
104
73805
224583
2026-09-13T11:10:42Z
Snehrashmi
2103
/* Not proofread */
224583
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>-------
Digitized by Arya Samaj Foundation Chennai
જે
દિવસે મૃત્યુદેવ તારે
બારણે ટકોરા મારશે, ત્યારે તું દ્વાર ખેલીને એને
ચરણે શી ભેટ ધરશે, હે માનવ ?
જીવનથી ભરેલું આખું જ વાસણ હું મારા અતિ-
થિને ચરણે મૂકી દઇશ; એને કદાપિ પણ ખાલી હાથે
પાછા જવા દઈશ નિં.
યૌવનની વસ ંતવાડીનાં મારાં મધુર પુષ્પો, અને
ગ્રીષ્મની ચાંદની ભરેલી રાત્રિનાં મારાં મીઠાં સંસ્મરણા,
મારા વ્યવસાયી જીવનની બધી જ મારી કમાણી, અને
વીણણી, મારા આ અતિથિને ચરણે હું ધરી દઇશ. અને
પછી પ્રાશ કે મારી જીવનસ ંધ્યાના દ્વારે આવીને
ઊભેલા હે અતિથિદેવ ! મારી આ ભેટ સ્વીકાર, અને
મને આંગળીએ વળગાડીને તમારી સાથે લઈ ચાલે !
ન
2].

ChPublic Domain ethak Kaper, c
arre<noinclude></noinclude>
a9850zoxumi1kfwzd68ottb6tl2wn2x
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૦૮
104
73806
224584
2026-09-13T11:11:06Z
Snehrashmi
2103
/* Not proofread */
224584
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
[૬૪]
(4)
વનના હૈ અંતિમ ધ્યેય !
હે મૃત્યુદેવ ! તું આવીને, તારા પ્રેમભર્યાં મૃદુ શબ્દ
હવે મારા કાન પાસે ગુંજી જા !
દિવસેાના દિવસેા સુધી મેં તારા ઉપર નજર રાખી
છે. તને મળવા માટે જ મેં, જીવનના આનદો અને
જીવનની વેદનાઓ વહ્યાં છે!
મારું
અંતર્ગુહાના ગૂઢમાં ગૂઢ ખૂણેથી પણ, તારી તરફ
જ મારું પ્રેમજીવન વહ્યુ છે. મારી પાસે જે કાંઈ છે,
જે કાંઈ હું છું, જે કાંઇ મારા આશાસમુદ્રમાં દેખા
દે છે, અને જે કાંઈ મારા પ્રેમસાગરમાં વહે છે, હે
અ ંતિમ દેવ! એ સઘળું જ, તારે ચરણે ધરવા માટે છે.
તારા પ્રેમભર્યાં ચક્ષુની એક જ છેલ્લી નજર—અને
જીવન તારું ખની જશે! પુષ્પની માળા મેં
સૂથી રાખી છે. અને જીવનસધ્યાના લગ્નમહાત્સવને
ર વધાવવા માટે અધી તૈયારી રાખી છે. રાત્રિના એકાંત
નીરવમાં, પાતાના પ્રિયતમને મળવા માટે, જીવન-
સંધ્યાના દ્વારે બેઠેલી નવવધૂ, કયારની પ્રતીક્ષા કરી
રહી છે! હું જીવનના સ્વામી ! એ પેાતાના પ્રિયતમને
મળવા માટે પેાતાનુ ઘર છેડી દેશે, અને રાત્રિના
એકાંતમાં અકેલી એને મળશે !
મ
[4
Handwar<noinclude></noinclude>
6jiynkqx1q8mdjgfi66qvzy5eips1ep
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૦૯
104
73807
224585
2026-09-13T11:11:31Z
Snehrashmi
2103
/* Not proofread */
224585
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
મ
[૬૫]
ને ખુખર છે કે જીવન-
નાટકના પડદે એક દિવસ પડવાને છે, અને આ
ધરતીનું દર્શન બંધ થવાનુ છે. નીરવ એકાંતમાં, જીવન,
પોતાની નવી મુસાફરી શરૂ કરશે, અને આ આંખાને
જોવાનાં દૃશ્યા ઉપર છેલ્લે પડદો પડી જશે !
અને છતાં નીલ નિરભ્ર આકાશમાંથી રજનીને
નિહાળવા, તારા જેમ આવતા હતા, તેમ આવ્યા
કરશે. પ્રભાતની મનેાહારી રંગલીલા, પ્રગટતી હતી તેમ
પ્રગટશે. અને આનંદસાગરનાં અને વેદનાના સાગરનાં
સંખ્યાતીત તર ંગોથી, ધરતી જેમ રેલાતી હતી, તેમ
રેલાયા કરશે!
મારા ક્ષણિક જેવા જીવનને, જ્યારે હું આ અને
તને આરે ઊભેલુ નિહાળું છું, ત્યારે મારી જીવન
ક્ષણિકતાને વળગેલી તમામ મર્યાદાઓ અદશ્ય ધર્મ (
જાય છે, અને મૃત્યુદીપના પ્રકાશમાં, તારી એનેત
સૃષ્ટિમાં રહેલ અનંત વૈભવને નિહાળીને, હું મુગ્ધ બની -
રહું છું! એ વૈભવી સૃષ્ટિના છેલ્લામાં છેલ્લા સ્થાનતું,
છેલ્લામાં છેલ્લુ જીવન પણ, આંહીના વૈભવીમાં વૈભવી
૧૨)
જીવ
વ
૮૯ ]
Guruku<noinclude></noinclude>
52tn11hj4nb6r8z92z295mwl99hjzgn
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૧૦
104
73808
224586
2026-09-13T11:11:44Z
Snehrashmi
2103
/* Not proofread */
224586
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>igitzed by Arya Samaj Foundation Chennai and eGangotri
જીવનને હિસાબે કેટલું ઉન્નત, કેટલુ' અદ્ભુત વિરલ
છે! અને મને નવા જ વિચાર આવી જાય છે. જે
મૂલ્યવાન પદાર્થાને, હું તૃષ્ણાથી, નિષ્ફળતાથી, ઇચ્છી રહ્યો
હતા, અને જે મૂલ્યવાન પદાથૅ મને મળી ગયા હતા—
એ તમામ ભલે ચાલ્યા જાય! પણ જે ખરા મૂલ્યવાન
પદાર્થાની મેં ઉપેક્ષા કરી હતી, અને જેમને મેં જીવનમાંથી
જવા દીધા હતા—એ પદાર્થા હવે મને મળતા રહેા,
એવી અદમ્ય ઇચ્છા ઉદ્ભવે.
ન
all<noinclude></noinclude>
ibqlzc8bpta6x8guj1bfpn5gx6ererd
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૧૧
104
73809
224587
2026-09-13T11:12:06Z
Snehrashmi
2103
/* Not proofread */
224587
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotr
મિત્ર
[૬૬]
ત્રે! પ્રેમીજને! સ્વ-
જના! મારે હવે તમારી સૌની વિદ્યાયની રક્ત માગ-
વાની છે!
હું તમને સૌને પ્રણીને વિદ્યાયની રજા લઉં છું !
મારા જીવનદ્વારની આ ફ્રેંચીએ હું પાછી સોંપી
દઉં છું. અને આ ઘર ઉપરના તમામ હક્કો જતા કરું છું !
તમારી પાસેથી છેલ્લી વિદાય વેળાએ થોડાક
પ્રેમભર્યાં શબ્દો માત્ર માગું છું!
આપણે પાડાશીએ તરીકે ઘણેા લાંખા સમય
ગાળ્યા. હું તમને આપી શકયો હોઉં તેના કરતાં
બદલામાં વધારે મેળવી ગયો છું!
આજે હવે નવું પ્રભાત ઉઘડે છે. મારા અંધારા
ખૂણાને પ્રગટાવનાર જીવનદીપ વિદ્યાય લે છે. આના
આવી છે, નવી મુસાફરી માટે હું તૈયાર છું!
ન
10] [
rukul-KanCollection<noinclude></noinclude>
qzkma0f2cmned2pm5y9v2678yfvrxiq
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૧૨
104
73810
224588
2026-09-13T11:12:26Z
Snehrashmi
2103
/* Not proofread */
224588
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>S
Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
ZP
SA
[e]
આ
૩) વિદાય ઘડીએ મિત્રા
મને શુભેચ્છાઓ પાઠવજો. આકાશ, પ્રભાતીર ગેાની
સુરખીથી છવાઈ રહ્યુ છે. મારા મા સુંદર સુંદર બની
રહ્યો છે!
મારી સાથે ત્યાં લઈ જવા માટે મેં શું લીધું છે,
એ પૂછતા નહિ. મે' ખાલી હાથે, પણ આશાભરેલા હૃદયે
આ મુસાફી શરૂ કરી છે!
હું
તે જાણે લગ્નમહાત્સવની વરમાળા ધારણ
કરવા ઉત્સુક છું. રસ્તે ભય છે, પણ મને અંતરમાં
કયાંય ભય નથી. મુસાફરીને આખે પંથે શુક્રતારાનુ
તેજ પથરાતુ હશે, અને વિશ્વના નાથના દ્વાર પાસેથી
વહેતી સગીત સૂરાવલિ પવનની પાંખે આવતી હશે!
મ

wari aa collecian, kal<noinclude></noinclude>
5kpgihvdjrhzfkovcbyv224mzsjyzrn
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૧૩
104
73811
224589
2026-09-13T11:12:42Z
Snehrashmi
2103
/* Not proofread */
224589
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangoti
[૬૮]
તારાં ચરણ, એ જગ્યાએ,
આસન ઉપર ઠરે છે, જે જગ્યાએ, ગરીમમાં ગરીખ,
અને નીચામાં નીચા થરનાં, અને તજાયેલાં વસે છે ને
રહે છે.
હું તને મારું નમન મોકલવાના યત્ન કરું છું.
પણ એ નમન જ્યાં તારાં ચરણ છે, ત્યાં કદાપિ પહેોંચી
શકતું નથી. તારાં ચરણ તે ત્યાં ગરીબમાં ગરીબ,
અને નીચામાં નીચા ઘરના, અને ખેાવાયેલાં અને
તજાયેલાં લેાક વચ્ચે વિરમી રહ્યાં છે.
તું જ્યાં, તારા વિનીત ગરીબ નમ્ર અંચળામાં,
ગરીખમાં ગરીબની વચ્ચે ચાલી રહ્યો છે, ત્યાં અભિમાન
પહેાંચી શકતું નથી.
તું જયાં સ્વજનવિહાણાઓના સ્વજન બનીને રહ્યો
છે, ત્યાં મારું દિલ પેાતાના માર્ગ શોધી શકે તેમ નથી.
ઇ
d
=nPuble dona,
an oran<noinclude></noinclude>
mgrnl4pra6vyula63iermnwmqzypvnm