વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.19
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
સૂચિ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf
106
73689
224607
224338
2026-09-13T16:44:44Z
Meghdhanu
3380
224607
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|પ્રકાર=પુસ્તક
|શીર્ષક=ગીતાંજલિ
|ભાષા=gu
|ગ્રંથ=
|સર્જક=રવીન્દ્રનાથ ટાગોર
|અનુવાદક=ધૂમકેતુ
|સંપાદક=
|ચિત્રકાર=
|મહાવિદ્યાલય=
|પ્રકાશક=
|સરનામું=
|વર્ષ=1928
|Key=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|સ્રોત=pdf
|Image=1
|પ્રગતિ=UP
|પાનાં=<pagelist 1="મુખપૃષ્ઠ" 2to6="-" 5="શીર્ષક પૃષ્ઠ" 6="આવૃત્તિ પૃષ્ઠ" 7to9="અનુક્રમ" 7="પ્રવેશ ૧" 8="લેખકની ગ્રંથમાળા" 9to22="પ્રસ્તાવના" 10="-" 21="શીર્ષક ૨" 22="પ્રવેશ ૨" 23="3" />
|Volumes=
|ટિપ્પણી=
|Width=
|Css=
|Header={{rule|height=2px}} {{rule|height=1px}}
|Footer=

qv2i03ncjyku2ntmmioacbv9y8dnjac
224613
224607
2026-09-13T16:56:09Z
Meghdhanu
3380
224613
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|પ્રકાર=પુસ્તક
|શીર્ષક=ગીતાંજલિ
|ભાષા=gu
|ગ્રંથ=
|સર્જક=રવીન્દ્રનાથ ટાગોર
|અનુવાદક=ધૂમકેતુ
|સંપાદક=
|ચિત્રકાર=
|મહાવિદ્યાલય=
|પ્રકાશક=
|સરનામું=
|વર્ષ=1928
|Key=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|સ્રોત=pdf
|Image=1
|પ્રગતિ=UP
|પાનાં=<pagelist 1="મુખપૃષ્ઠ" 2to6="-" 5="શીર્ષક પૃષ્ઠ" 6="આવૃત્તિ પૃષ્ઠ" 7to9="અનુક્રમ" 7="પ્રવેશ ૧" 8="લેખકની ગ્રંથમાળા" 9to22="પ્રસ્તાવના" 10="-" 21="શીર્ષક ૨" 22="પ્રવેશ ૨" 23="3" />
|Volumes=
|ટિપ્પણી={{પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૪}}
|Width=
|Css=
|Header={{rule|height=2px}} {{rule|height=1px}}
|Footer=

a3wuhzwi9b2uizyu4777bt93bkinbso
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૪
104
73693
224610
224320
2026-09-13T16:54:42Z
Meghdhanu
3380
224610
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="0" user="Snehrashmi" /></noinclude> '''અનુક્રમ'''

{{col-begin|width=}}
{{col-2}}
{|style="border-right:1px #000 solid;width:100%;padding-right:0.5em;"

| ૧.
| [[ગીતાંજલિ/કાવ્ય ૧|કાવ્ય ૧]]
|align="right" |

| ૨.
| [[ગીતાંજલિ/કાવ્ય ૨|કાવ્ય ૨]]
|align="right" |

| ૩.
| [[ગીતાંજલિ/કાવ્ય ૩|કાવ્ય ૩]]
|align="right" |

| ૪.
| [[ગીતાંજલિ/કાવ્ય ૪|કાવ્ય ૪]]
|align="right" |

| ૫.
| [[ગીતાંજલિ/કાવ્ય ૫|કાવ્ય ૫]]
|align="right" |

| ૬.
| [[ગીતાંજલિ/કાવ્ય ૬|કાવ્ય ૬]]
|align="right" |

| ૭.
| [[ગીતાંજલિ/કાવ્ય ૭|કાવ્ય ૭]]
|align="right" |

| ૮.
| [[ગીતાંજલિ/કાવ્ય ૮|કાવ્ય ૮]]
|align="right" |

| ૯.
| [[ગીતાંજલિ/કાવ્ય ૯|કાવ્ય ૯]]
|align="right" |

| ૧૦.
| [[ગીતાંજલિ/કાવ્ય ૧૦|કાવ્ય ૧૦]]
|align="right" |

| ૧૧.
| [[ગીતાંજલિ/કાવ્ય ૧૧|કાવ્ય ૧૧]]
|align="right" |

| ૧૨.
| [[ગીતાંજલિ/કાવ્ય ૧૨|કાવ્ય ૧૨]]
|align="right" |

| ૧૩.
| [[ગીતાંજલિ/કાવ્ય ૧૩|કાવ્ય ૧૩]]
|align="right" |

| ૧૪.
| [[ગીતાંજલિ/કાવ્ય ૧૪|કાવ્ય ૧૪]]
|align="right" |

| ૧૫.
| [[ગીતાંજલિ/કાવ્ય ૧૫|કાવ્ય ૧૫]]
|align="right" |

| ૧૬.
| [[ગીતાંજલિ/કાવ્ય ૧૬|કાવ્ય ૧૬]]
|align="right" |

| ૧૭.
| [[ગીતાંજલિ/કાવ્ય ૧૭|કાવ્ય ૧૭]]
|align="right" |

| ૧૮.
| [[ગીતાંજલિ/કાવ્ય ૧૮|કાવ્ય ૧૮]]
|align="right" |

| ૧૯.
| [[ગીતાંજલિ/કાવ્ય ૧૯|કાવ્ય ૧૯]]
|align="right" |

| ૨૦.
| [[ગીતાંજલિ/કાવ્ય ૨૦|કાવ્ય ૨૦]]
|align="right" |

| ૨૧.
| [[ગીતાંજલિ/કાવ્ય ૨૧|કાવ્ય ૨૧]]
|align="right" |

| ૨૨.
| [[ગીતાંજલિ/કાવ્ય ૨૨|કાવ્ય ૨૨]]
|align="right" |

| ૨૩.
| [[ગીતાંજલિ/કાવ્ય ૨૩|કાવ્ય ૨૩]]
|align="right" |

| ૨૪.
| [[ગીતાંજલિ/કાવ્ય ૨૪|કાવ્ય ૨૪]]
|align="right" |

| ૨૫.
| [[ગીતાંજલિ/કાવ્ય ૨૫|કાવ્ય ૨૫]]
|align="right" |

| ૨૬.
| [[ગીતાંજલિ/કાવ્ય ૨૬|કાવ્ય ૨૬]]
|align="right" |

| ૨૭.
| [[ગીતાંજલિ/કાવ્ય ૨૭|કાવ્ય ૨૭]]
|align="right" |

| ૨૮.
| [[ગીતાંજલિ/કાવ્ય ૨૮|કાવ્ય ૨૮]]
|align="right" |

| ૨૯.
| [[ગીતાંજલિ/કાવ્ય ૨૯|કાવ્ય ૨૯]]
|align="right" |

{{col-2}}
{| style="padding-left:0.5em;"

| ૩૦.
| [[ગીતાંજલિ/કાવ્ય ૩૦|કાવ્ય ૩૦]]
|align="right" |

| ૩૧.
| [[ગીતાંજલિ/કાવ્ય ૩૧|કાવ્ય ૩૧]]
|align="right" |

| ૩૨.
| [[ગીતાંજલિ/કાવ્ય ૩૨|કાવ્ય ૩૨]]
|align="right" |

| ૩૩.
| [[ગીતાંજલિ/કાવ્ય ૩૩|કાવ્ય ૩૩]]
|align="right" |

| ૩૪.
| [[ગીતાંજલિ/કાવ્ય ૩૪|કાવ્ય ૩૪]]
|align="right" |

| ૩૫.
| [[ગીતાંજલિ/કાવ્ય ૩૫|કાવ્ય ૩૫]]
|align="right" |

| ૩૬.
| [[ગીતાંજલિ/કાવ્ય ૩૬|કાવ્ય ૩૬]]
|align="right" |

| ૩૭.
| [[ગીતાંજલિ/કાવ્ય ૩૭|કાવ્ય ૩૭]]
|align="right" |

| ૩૮.
| [[ગીતાંજલિ/કાવ્ય ૩૮|કાવ્ય ૩૮]]
|align="right" |

| ૩૯.
| [[ગીતાંજલિ/કાવ્ય ૩૯|કાવ્ય ૩૯]]
|align="right" |

| ૪૦.
| [[ગીતાંજલિ/કાવ્ય ૪૦|કાવ્ય ૪૦]]
|align="right" |

| ૪૧.
| [[ગીતાંજલિ/કાવ્ય ૪૧|કાવ્ય ૪૧]]
|align="right" |

| ૪૨.
| [[ગીતાંજલિ/કાવ્ય ૪૨|કાવ્ય ૪૨]]
|align="right" |

| ૪૩.
| [[ગીતાંજલિ/કાવ્ય ૪૩|કાવ્ય ૪૩]]
|align="right" |

| ૪૪.
| [[ગીતાંજલિ/કાવ્ય ૪૪|કાવ્ય ૪૪]]
|align="right" |

| ૪૫.
| [[ગીતાંજલિ/કાવ્ય ૪૫|કાવ્ય ૪૫]]
|align="right" |

| ૪૬.
| [[ગીતાંજલિ/કાવ્ય ૪૬|કાવ્ય ૪૬]]
|align="right" |

| ૪૭.
| [[ગીતાંજલિ/કાવ્ય ૪૭|કાવ્ય ૪૭]]
|align="right" |

| ૪૮.
| [[ગીતાંજલિ/કાવ્ય ૪૮|કાવ્ય ૪૮]]
|align="right" |

| ૪૯.
| [[ગીતાંજલિ/કાવ્ય ૪૯|કાવ્ય ૪૯]]
|align="right" |

| ૫૦.
| [[ગીતાંજલિ/કાવ્ય ૫૦|કાવ્ય ૫૦]]
|align="right" |

| ૫૧.
| [[ગીતાંજલિ/કાવ્ય ૫૧|કાવ્ય ૫૧]]
|align="right" |

| ૫૨.
| [[ગીતાંજલિ/કાવ્ય ૫૨|કાવ્ય ૫૨]]
|align="right" |

| ૫૩.
| [[ગીતાંજલિ/કાવ્ય ૫૩|કાવ્ય ૫૩]]
|align="right" |

| ૫૪.
| [[ગીતાંજલિ/કાવ્ય ૫૪|કાવ્ય ૫૪]]
|align="right" |

| ૫૫.
| [[ગીતાંજલિ/કાવ્ય ૫૫|કાવ્ય ૫૫]]
|align="right" |

| ૫૬.
| [[ગીતાંજલિ/કાવ્ય ૫૬|કાવ્ય ૫૬]]
|align="right" |

| ૫૭.
| [[ગીતાંજલિ/કાવ્ય ૫૭|કાવ્ય ૫૭]]
|align="right" |

| ૫૮.
| [[ગીતાંજલિ/કાવ્ય ૫૮|કાવ્ય ૫૮]]
|align="right" |

{{col-end}}<noinclude></noinclude>
jmgiag1h6b1623g2vpq9rgrxdobnptp
224611
224610
2026-09-13T16:55:04Z
Meghdhanu
3380
/* Proofread */
224611
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" /></noinclude> '''અનુક્રમ'''

{{col-begin|width=}}
{{col-2}}
{|style="border-right:1px #000 solid;width:100%;padding-right:0.5em;"

| ૧.
| [[ગીતાંજલિ/કાવ્ય ૧|કાવ્ય ૧]]
|align="right" |

| ૨.
| [[ગીતાંજલિ/કાવ્ય ૨|કાવ્ય ૨]]
|align="right" |

| ૩.
| [[ગીતાંજલિ/કાવ્ય ૩|કાવ્ય ૩]]
|align="right" |

| ૪.
| [[ગીતાંજલિ/કાવ્ય ૪|કાવ્ય ૪]]
|align="right" |

| ૫.
| [[ગીતાંજલિ/કાવ્ય ૫|કાવ્ય ૫]]
|align="right" |

| ૬.
| [[ગીતાંજલિ/કાવ્ય ૬|કાવ્ય ૬]]
|align="right" |

| ૭.
| [[ગીતાંજલિ/કાવ્ય ૭|કાવ્ય ૭]]
|align="right" |

| ૮.
| [[ગીતાંજલિ/કાવ્ય ૮|કાવ્ય ૮]]
|align="right" |

| ૯.
| [[ગીતાંજલિ/કાવ્ય ૯|કાવ્ય ૯]]
|align="right" |

| ૧૦.
| [[ગીતાંજલિ/કાવ્ય ૧૦|કાવ્ય ૧૦]]
|align="right" |

| ૧૧.
| [[ગીતાંજલિ/કાવ્ય ૧૧|કાવ્ય ૧૧]]
|align="right" |

| ૧૨.
| [[ગીતાંજલિ/કાવ્ય ૧૨|કાવ્ય ૧૨]]
|align="right" |

| ૧૩.
| [[ગીતાંજલિ/કાવ્ય ૧૩|કાવ્ય ૧૩]]
|align="right" |

| ૧૪.
| [[ગીતાંજલિ/કાવ્ય ૧૪|કાવ્ય ૧૪]]
|align="right" |

| ૧૫.
| [[ગીતાંજલિ/કાવ્ય ૧૫|કાવ્ય ૧૫]]
|align="right" |

| ૧૬.
| [[ગીતાંજલિ/કાવ્ય ૧૬|કાવ્ય ૧૬]]
|align="right" |

| ૧૭.
| [[ગીતાંજલિ/કાવ્ય ૧૭|કાવ્ય ૧૭]]
|align="right" |

| ૧૮.
| [[ગીતાંજલિ/કાવ્ય ૧૮|કાવ્ય ૧૮]]
|align="right" |

| ૧૯.
| [[ગીતાંજલિ/કાવ્ય ૧૯|કાવ્ય ૧૯]]
|align="right" |

| ૨૦.
| [[ગીતાંજલિ/કાવ્ય ૨૦|કાવ્ય ૨૦]]
|align="right" |

| ૨૧.
| [[ગીતાંજલિ/કાવ્ય ૨૧|કાવ્ય ૨૧]]
|align="right" |

| ૨૨.
| [[ગીતાંજલિ/કાવ્ય ૨૨|કાવ્ય ૨૨]]
|align="right" |

| ૨૩.
| [[ગીતાંજલિ/કાવ્ય ૨૩|કાવ્ય ૨૩]]
|align="right" |

| ૨૪.
| [[ગીતાંજલિ/કાવ્ય ૨૪|કાવ્ય ૨૪]]
|align="right" |

| ૨૫.
| [[ગીતાંજલિ/કાવ્ય ૨૫|કાવ્ય ૨૫]]
|align="right" |

| ૨૬.
| [[ગીતાંજલિ/કાવ્ય ૨૬|કાવ્ય ૨૬]]
|align="right" |

| ૨૭.
| [[ગીતાંજલિ/કાવ્ય ૨૭|કાવ્ય ૨૭]]
|align="right" |

| ૨૮.
| [[ગીતાંજલિ/કાવ્ય ૨૮|કાવ્ય ૨૮]]
|align="right" |

| ૨૯.
| [[ગીતાંજલિ/કાવ્ય ૨૯|કાવ્ય ૨૯]]
|align="right" |

{{col-2}}
{| style="padding-left:0.5em;"

| ૩૦.
| [[ગીતાંજલિ/કાવ્ય ૩૦|કાવ્ય ૩૦]]
|align="right" |

| ૩૧.
| [[ગીતાંજલિ/કાવ્ય ૩૧|કાવ્ય ૩૧]]
|align="right" |

| ૩૨.
| [[ગીતાંજલિ/કાવ્ય ૩૨|કાવ્ય ૩૨]]
|align="right" |

| ૩૩.
| [[ગીતાંજલિ/કાવ્ય ૩૩|કાવ્ય ૩૩]]
|align="right" |

| ૩૪.
| [[ગીતાંજલિ/કાવ્ય ૩૪|કાવ્ય ૩૪]]
|align="right" |

| ૩૫.
| [[ગીતાંજલિ/કાવ્ય ૩૫|કાવ્ય ૩૫]]
|align="right" |

| ૩૬.
| [[ગીતાંજલિ/કાવ્ય ૩૬|કાવ્ય ૩૬]]
|align="right" |

| ૩૭.
| [[ગીતાંજલિ/કાવ્ય ૩૭|કાવ્ય ૩૭]]
|align="right" |

| ૩૮.
| [[ગીતાંજલિ/કાવ્ય ૩૮|કાવ્ય ૩૮]]
|align="right" |

| ૩૯.
| [[ગીતાંજલિ/કાવ્ય ૩૯|કાવ્ય ૩૯]]
|align="right" |

| ૪૦.
| [[ગીતાંજલિ/કાવ્ય ૪૦|કાવ્ય ૪૦]]
|align="right" |

| ૪૧.
| [[ગીતાંજલિ/કાવ્ય ૪૧|કાવ્ય ૪૧]]
|align="right" |

| ૪૨.
| [[ગીતાંજલિ/કાવ્ય ૪૨|કાવ્ય ૪૨]]
|align="right" |

| ૪૩.
| [[ગીતાંજલિ/કાવ્ય ૪૩|કાવ્ય ૪૩]]
|align="right" |

| ૪૪.
| [[ગીતાંજલિ/કાવ્ય ૪૪|કાવ્ય ૪૪]]
|align="right" |

| ૪૫.
| [[ગીતાંજલિ/કાવ્ય ૪૫|કાવ્ય ૪૫]]
|align="right" |

| ૪૬.
| [[ગીતાંજલિ/કાવ્ય ૪૬|કાવ્ય ૪૬]]
|align="right" |

| ૪૭.
| [[ગીતાંજલિ/કાવ્ય ૪૭|કાવ્ય ૪૭]]
|align="right" |

| ૪૮.
| [[ગીતાંજલિ/કાવ્ય ૪૮|કાવ્ય ૪૮]]
|align="right" |

| ૪૯.
| [[ગીતાંજલિ/કાવ્ય ૪૯|કાવ્ય ૪૯]]
|align="right" |

| ૫૦.
| [[ગીતાંજલિ/કાવ્ય ૫૦|કાવ્ય ૫૦]]
|align="right" |

| ૫૧.
| [[ગીતાંજલિ/કાવ્ય ૫૧|કાવ્ય ૫૧]]
|align="right" |

| ૫૨.
| [[ગીતાંજલિ/કાવ્ય ૫૨|કાવ્ય ૫૨]]
|align="right" |

| ૫૩.
| [[ગીતાંજલિ/કાવ્ય ૫૩|કાવ્ય ૫૩]]
|align="right" |

| ૫૪.
| [[ગીતાંજલિ/કાવ્ય ૫૪|કાવ્ય ૫૪]]
|align="right" |

| ૫૫.
| [[ગીતાંજલિ/કાવ્ય ૫૫|કાવ્ય ૫૫]]
|align="right" |

| ૫૬.
| [[ગીતાંજલિ/કાવ્ય ૫૬|કાવ્ય ૫૬]]
|align="right" |

| ૫૭.
| [[ગીતાંજલિ/કાવ્ય ૫૭|કાવ્ય ૫૭]]
|align="right" |

| ૫૮.
| [[ગીતાંજલિ/કાવ્ય ૫૮|કાવ્ય ૫૮]]
|align="right" |

{{col-end}}<noinclude></noinclude>
rcmyvol1sdi0qk8aywe3mcsvhg28r86
224612
224611
2026-09-13T16:55:31Z
Meghdhanu
3380
224612
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" /></noinclude> '''અનુક્રમ'''

{{col-begin|width=}}
{{col-2}}
{|style="border-right:1px #000 solid;width:100%;padding-right:0.5em;"

| ૧.
| [[ગીતાંજલિ/કાવ્ય ૧|કાવ્ય ૧]]{{gap}}
|align="right" |

| ૨.
| [[ગીતાંજલિ/કાવ્ય ૨|કાવ્ય ૨]]
|align="right" |

| ૩.
| [[ગીતાંજલિ/કાવ્ય ૩|કાવ્ય ૩]]
|align="right" |

| ૪.
| [[ગીતાંજલિ/કાવ્ય ૪|કાવ્ય ૪]]
|align="right" |

| ૫.
| [[ગીતાંજલિ/કાવ્ય ૫|કાવ્ય ૫]]
|align="right" |

| ૬.
| [[ગીતાંજલિ/કાવ્ય ૬|કાવ્ય ૬]]
|align="right" |

| ૭.
| [[ગીતાંજલિ/કાવ્ય ૭|કાવ્ય ૭]]
|align="right" |

| ૮.
| [[ગીતાંજલિ/કાવ્ય ૮|કાવ્ય ૮]]
|align="right" |

| ૯.
| [[ગીતાંજલિ/કાવ્ય ૯|કાવ્ય ૯]]
|align="right" |

| ૧૦.
| [[ગીતાંજલિ/કાવ્ય ૧૦|કાવ્ય ૧૦]]
|align="right" |

| ૧૧.
| [[ગીતાંજલિ/કાવ્ય ૧૧|કાવ્ય ૧૧]]
|align="right" |

| ૧૨.
| [[ગીતાંજલિ/કાવ્ય ૧૨|કાવ્ય ૧૨]]
|align="right" |

| ૧૩.
| [[ગીતાંજલિ/કાવ્ય ૧૩|કાવ્ય ૧૩]]
|align="right" |

| ૧૪.
| [[ગીતાંજલિ/કાવ્ય ૧૪|કાવ્ય ૧૪]]
|align="right" |

| ૧૫.
| [[ગીતાંજલિ/કાવ્ય ૧૫|કાવ્ય ૧૫]]
|align="right" |

| ૧૬.
| [[ગીતાંજલિ/કાવ્ય ૧૬|કાવ્ય ૧૬]]
|align="right" |

| ૧૭.
| [[ગીતાંજલિ/કાવ્ય ૧૭|કાવ્ય ૧૭]]
|align="right" |

| ૧૮.
| [[ગીતાંજલિ/કાવ્ય ૧૮|કાવ્ય ૧૮]]
|align="right" |

| ૧૯.
| [[ગીતાંજલિ/કાવ્ય ૧૯|કાવ્ય ૧૯]]
|align="right" |

| ૨૦.
| [[ગીતાંજલિ/કાવ્ય ૨૦|કાવ્ય ૨૦]]
|align="right" |

| ૨૧.
| [[ગીતાંજલિ/કાવ્ય ૨૧|કાવ્ય ૨૧]]
|align="right" |

| ૨૨.
| [[ગીતાંજલિ/કાવ્ય ૨૨|કાવ્ય ૨૨]]
|align="right" |

| ૨૩.
| [[ગીતાંજલિ/કાવ્ય ૨૩|કાવ્ય ૨૩]]
|align="right" |

| ૨૪.
| [[ગીતાંજલિ/કાવ્ય ૨૪|કાવ્ય ૨૪]]
|align="right" |

| ૨૫.
| [[ગીતાંજલિ/કાવ્ય ૨૫|કાવ્ય ૨૫]]
|align="right" |

| ૨૬.
| [[ગીતાંજલિ/કાવ્ય ૨૬|કાવ્ય ૨૬]]
|align="right" |

| ૨૭.
| [[ગીતાંજલિ/કાવ્ય ૨૭|કાવ્ય ૨૭]]
|align="right" |

| ૨૮.
| [[ગીતાંજલિ/કાવ્ય ૨૮|કાવ્ય ૨૮]]
|align="right" |

| ૨૯.
| [[ગીતાંજલિ/કાવ્ય ૨૯|કાવ્ય ૨૯]]
|align="right" |

{{col-2}}
{| style="padding-left:0.5em;"

| ૩૦.
| [[ગીતાંજલિ/કાવ્ય ૩૦|કાવ્ય ૩૦]]{{gap}}
|align="right" |

| ૩૧.
| [[ગીતાંજલિ/કાવ્ય ૩૧|કાવ્ય ૩૧]]
|align="right" |

| ૩૨.
| [[ગીતાંજલિ/કાવ્ય ૩૨|કાવ્ય ૩૨]]
|align="right" |

| ૩૩.
| [[ગીતાંજલિ/કાવ્ય ૩૩|કાવ્ય ૩૩]]
|align="right" |

| ૩૪.
| [[ગીતાંજલિ/કાવ્ય ૩૪|કાવ્ય ૩૪]]
|align="right" |

| ૩૫.
| [[ગીતાંજલિ/કાવ્ય ૩૫|કાવ્ય ૩૫]]
|align="right" |

| ૩૬.
| [[ગીતાંજલિ/કાવ્ય ૩૬|કાવ્ય ૩૬]]
|align="right" |

| ૩૭.
| [[ગીતાંજલિ/કાવ્ય ૩૭|કાવ્ય ૩૭]]
|align="right" |

| ૩૮.
| [[ગીતાંજલિ/કાવ્ય ૩૮|કાવ્ય ૩૮]]
|align="right" |

| ૩૯.
| [[ગીતાંજલિ/કાવ્ય ૩૯|કાવ્ય ૩૯]]
|align="right" |

| ૪૦.
| [[ગીતાંજલિ/કાવ્ય ૪૦|કાવ્ય ૪૦]]
|align="right" |

| ૪૧.
| [[ગીતાંજલિ/કાવ્ય ૪૧|કાવ્ય ૪૧]]
|align="right" |

| ૪૨.
| [[ગીતાંજલિ/કાવ્ય ૪૨|કાવ્ય ૪૨]]
|align="right" |

| ૪૩.
| [[ગીતાંજલિ/કાવ્ય ૪૩|કાવ્ય ૪૩]]
|align="right" |

| ૪૪.
| [[ગીતાંજલિ/કાવ્ય ૪૪|કાવ્ય ૪૪]]
|align="right" |

| ૪૫.
| [[ગીતાંજલિ/કાવ્ય ૪૫|કાવ્ય ૪૫]]
|align="right" |

| ૪૬.
| [[ગીતાંજલિ/કાવ્ય ૪૬|કાવ્ય ૪૬]]
|align="right" |

| ૪૭.
| [[ગીતાંજલિ/કાવ્ય ૪૭|કાવ્ય ૪૭]]
|align="right" |

| ૪૮.
| [[ગીતાંજલિ/કાવ્ય ૪૮|કાવ્ય ૪૮]]
|align="right" |

| ૪૯.
| [[ગીતાંજલિ/કાવ્ય ૪૯|કાવ્ય ૪૯]]
|align="right" |

| ૫૦.
| [[ગીતાંજલિ/કાવ્ય ૫૦|કાવ્ય ૫૦]]
|align="right" |

| ૫૧.
| [[ગીતાંજલિ/કાવ્ય ૫૧|કાવ્ય ૫૧]]
|align="right" |

| ૫૨.
| [[ગીતાંજલિ/કાવ્ય ૫૨|કાવ્ય ૫૨]]
|align="right" |

| ૫૩.
| [[ગીતાંજલિ/કાવ્ય ૫૩|કાવ્ય ૫૩]]
|align="right" |

| ૫૪.
| [[ગીતાંજલિ/કાવ્ય ૫૪|કાવ્ય ૫૪]]
|align="right" |

| ૫૫.
| [[ગીતાંજલિ/કાવ્ય ૫૫|કાવ્ય ૫૫]]
|align="right" |

| ૫૬.
| [[ગીતાંજલિ/કાવ્ય ૫૬|કાવ્ય ૫૬]]
|align="right" |

| ૫૭.
| [[ગીતાંજલિ/કાવ્ય ૫૭|કાવ્ય ૫૭]]
|align="right" |

| ૫૮.
| [[ગીતાંજલિ/કાવ્ય ૫૮|કાવ્ય ૫૮]]
|align="right" |

{{col-end}}<noinclude></noinclude>
mzotzlxnwmeqsmqwry65uiglynbrehy
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૩૬
104
73728
224590
224467
2026-09-13T15:26:17Z
Meghdhanu
3380
/* Validated */
224590
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>

{{સ-મ|'''[ ૧૨ ]''' | | }}

{{gap |9em}}'''{{મોટો અક્ષર|તે}} મારા''' સાન્નિધ્યમાં આવીને, મને અડીને જ બેઠો, પણ હું જાગ્યો નહિ!
{{gap}}અરેરે! એ તે કેવી ઘોર કાલનિદ્રા મને આવી ગઈ હતી!
{{gap}}રાત્રિનો પડછાયો પણ શાંત થઈ ગયો, ત્યારે એવી નીરવ રાત્રિમાં એ ફરીને ચાલ્યો આવ્યો. એના હાથમાં આ વખતે એનો તારતંબુ હતો. એની મધુર સ્વરાવલિ પ્રતિધ્વનિ આપતી હોય તેમ, આખી સ્વપ્નસૃષ્ટિ જાગ્રત બની બેઠી!
{{gap}}પણ અરે રે! કોણ જાણે કેમ, હું પોતે તો ન જાગ્યો તે ન જ જાગ્યો! એ આવ્યો છતાં – મારે માટે ન આવ્યો!
{{gap}}મને આ નવાઈ લાગતી જ રહી છે–જેનો શ્વાસ મારી નિદ્રામાં પણ મને રાતદી સ્પર્શ્યા કરે છે, એટલું નિકટ જેનું સાન્નિધ્ય છે તેને, કોણ જાણે કેમ કોઈ દિવસ દેખી જ શકતો નથી! નહિતર એ આવે છે હંમેશાં !
{{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[૧૬ }}</noinclude>
bwflvkgc7afgzurr9lf8eaf34f65up1
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૩૭
104
73729
224591
224480
2026-09-13T15:28:45Z
Meghdhanu
3380
224591
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" /></noinclude>

{{right|'''[૧૩]'''}}
{{gap}}{{મોટો અક્ષર|જ્યા}}રે એ આવ્યા ત્યારે
દિવસ હતો. એ આવ્યા અને એમણે કહ્યું: ‘તમારા
ઘરનો નાનકડો ખૂણો–અમારે માટે એટલું બેસણું તો
બસ છે!’
{{gap}}અને તેમણે કહ્યું : ‘અમે તમને તમારી ઈશ્વર
પ્રાર્થનામાં મદદ કરીશું, અને એના કૃપાપ્રસાદ રૂપે જે
કાંઈ અમારા ભાગનું મળશે તે નમ્રતાથી લઈશું!’
{{gap}}પછી તેમણે ખૂણામાં જગ્યા લીધી, અને તે શાંત
અને નિરુપદ્રવી બેઠા રહ્યા.
{{gap}}પણ દિવસનો પ્રકાશ ગયો. રાત્રિ આવી. અને
તેમણે મારું મંદિર લૂંટી લીધું : અને ઈશ્વરને અર્પણ
થયેલો ભાગ પણ તે ઉપાડી ગયા!
{{center|🙖}}<noinclude>૧૭]</noinclude>
9paae0u7ynjbrin4v5nwkdoln5qkvru
224594
224591
2026-09-13T15:46:55Z
Snehrashmi
2103
/* Validated */
224594
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>

{{right|'''[૧૩]'''}}
{{gap}}{{મોટો અક્ષર|જ્યા}}રે એ આવ્યા ત્યારે
દિવસ હતો. એ આવ્યા અને એમણે કહ્યું: ‘તમારા
ઘરનો નાનકડો ખૂણો–અમારે માટે એટલું બેસણું તો
બસ છે!’
{{gap}}અને તેમણે કહ્યું : ‘અમે તમને તમારી ઈશ્વર
પ્રાર્થનામાં મદદ કરીશું, અને એના કૃપાપ્રસાદ રૂપે જે
કાંઈ અમારા ભાગનું મળશે તે નમ્રતાથી લઈશું!’
{{gap}}પછી તેમણે ખૂણામાં જગ્યા લીધી, અને તે શાંત
અને નિરુપદ્રવી બેઠા રહ્યા.
{{gap}}પણ દિવસનો પ્રકાશ ગયો. રાત્રિ આવી. અને
તેમણે મારું મંદિર લૂંટી લીધું : અને ઈશ્વરને અર્પણ
થયેલો ભાગ પણ તે ઉપાડી ગયા!
{{center|🙖}}<noinclude>૧૭]</noinclude>
jjmysjls523rpopckfysmzaxha9vphv
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૩૯
104
73731
224592
224485
2026-09-13T15:33:50Z
Meghdhanu
3380
/* Validated */
224592
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>

{{સ-મ| | |'''[ ૧૫ ]''' }}

{{gap |9em}}'''{{મોટો અક્ષર|આ}} દુનિયાની''' મારી વિદાયપળે જો હું આટલું જ કહી શકું–મેં જે જોયું તે કલ્પનાતીત સૌન્દર્ય હતું–આટલું જ જો હું બોલી શકું, તો બસ, એ મારો છેલ્લો શબ્દ હો! આટલું જ —
{{gap}}"પ્રકાશના મહાન સમુદ્ર ઉપર જે હૃદયકમળ ઝૂલી રહે છે, એ હૃદયકમળની એકાદ પાંખડીમાં સંતાયલું અમૃતમધુ મેં ચાખ્યું છે.”
{{gap}}જીવનની વિદાયવેળાએ જો આટલું જ હું બોલી શકું, તો એટલું મારે માટે બસ છે. મારો એ છેલ્લો શબ્દ બની રહો, આટલું જ—
{{gap}}“સંખ્યાતીત આકારોથી ભરેલી આ નામ અને આકારની રંગભૂમિમાં, મેં પણ મારું નાટક ભજવ્યું છે. અને એમાં એક પળ માટે, જેને આકાર નથી તેની ઝાંખી મને મળી ગઈ છે”
{{gap}}આટલું જ જો હું વિદાયવેળાએ બોલી શકું —
{{gap}}“જે સ્પર્શાતીત છે, તેના એક પળના સ્પર્શથી મારો દેહ નાચી ઊઠ્યો છે–” આટલું જ જો હું કહી શકું, જે પળે કહી શકું, તો ભલે વિદાય વેળા, એ પળે જ હો!
{{center|🙖}}<noinclude>{{સ-મ|૧૯ ] | | }}</noinclude>
kjrn7cltfm0ydnx4ppxcgd9a1t6rgjz
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૪૦
104
73732
224593
224486
2026-09-13T15:36:06Z
Meghdhanu
3380
/* Validated */
224593
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>

{{સ-મ|'''[ ૧૬ ]''' | | }}

{{gap |9em}}'''{{મોટો અક્ષર|મ}}ને''' થયું, મુસાફરી પૂરી થઈ છે. ભાથું ખૂટી ગયું છે. શક્તિ રહી નથી. આગળ પંથ પણ બંધ થતો જણાય છે. કોઈ અજ્ઞાત સમુદ્રજલનું ગંભીર મૌન–એ છેવટની આરામગાહ લાગે છે!
{{gap}}પણ ના, જીવનસમાપ્તિ, એ તારી ઇચ્છાની સમાપ્તિ નથી. એટલે જૂના શબ્દો, હજી તે જિહ્વાગ્રે મૃત્યુ પામી રહ્યા હોય છે તેટલામાં જ, હૃદયમાં, અકથ્ય માધુર્યના ઝરણ સમી, નવી સ્વરાવલિ ઉદય પામતી હોય છે! અને જૂના પંથની ઝાંખી ભૂલી જવાય તે પહેલાં, નવા પ્રદેશની ઇન્દ્રધનૂ–મોહિની, નજર સમક્ષ ઊભી થાય છે!
{{gap}}મારા ક્ષણિકની જીવનસમાપ્તિ એ તારી ઇચ્છાની સમાપ્તિ નથી. હે અનંત!... અને હે અનાદિ!
{{center|🙖}}<noinclude>{{સ-મ| | |[ ૨૦ }}</noinclude>
4agr8qdpgk3j13zlu62rx3xizv8zva0
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૪૧
104
73735
224595
224487
2026-09-13T15:48:47Z
Snehrashmi
2103
/* Validated */
224595
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>

{{સ-મ| | |'''[ ૧૭ ]''' }}

{{gap |9em}}'''{{મોટો અક્ષર|જા}}ળની''' રસ્સીઓ ઘણી જ સખત છે, પણ એમને તોડવાનો પ્રયત્ન કરતાં મારું હૃદય દુઃખી થાય છે.
{{gap}}મારે મુક્તિ જોઇએ છે. એ જ મારી મોટામાં મોટી આકાંક્ષા છે. પણ એને માટે આશા રાખવાની વાત આવતાં હું શરમાઉં છું !
{{gap}}મને એક વસ્તુની ખાતરી છે. અગણ્ય સંપત્તિનો સમુદ્ર તારામાં લહેરાઇ રહ્યો છે. અને તું જ મારો સાચો સખા, મિત્ર અને સ્વજન છે. પણ અહીં આ મારી કોટડીમાં પડેલું દેખાવનું સોનું છોડવાનું પણ, મારાથી બનતું નથી !
{{gap}}મને વીંટળાઈ વળેલું અંધાર પડ, ધૂળનું અને મરણભયનું બનેલું છે; એના પ્રત્યે મને તિરસ્કાર, કાંઈ ઓછો નથી, છતાં હું પ્રેમથી એને વળગી રહ્યો છું. હું એને છોડી શકતો નથી. એ કાંઈ મને એની મેળે તજે તેમ નથી. મારું ઋણ અનંત છે. મારી પરાજય કથા ઘણી મોટી છે. મારી શરમવાત અત્યંત ગુપ્ત અને હૃદયમાં પડેલા પથ્થર જેવી ભારે છે. છતાં જ્યારે હું મારા કલ્યાણની તારી પાસે યાચના કરી રહ્યો હોઉં છું ત્યારે, મારા હૃદયમાં કોઈ અજ્ઞાત ભયની ઝણઝણાટી આવી જાય છે કે રખેને, મારી પ્રાર્થના સ્વીકારાઈ જશે તો ?
{{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૨૧ ] | | }}</noinclude>
irx589gy14yx5nkkw1ryek01rc8zust
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૪૨
104
73736
224596
224488
2026-09-13T15:50:04Z
Snehrashmi
2103
/* Validated */
224596
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>

{{સ-મ|'''[ ૧૮ ]''' | | }}

{{gap |9em}}'''{{મોટો અક્ષર|જે}}ને''' મેં મારા નામ સાથે જોડ્યાં, તે બધાં અહીં અંધારામાં જાણે રુદન કરી રહ્યાં છે !
{{gap}}—અને હું તો હજી મારી આસપાસની દીવાલને જાણે અદ્ધર ને અદ્ધર, ઊંચે ને ઊંચે લેતો જ જાઉં છું ! જેમ જેમ એ ઊંચી થતી જાય છે, તેમ તેમ એના પડછાયામાં હું મારી પોતાની જાતને જ ભૂલતો જાઉં છું ! પણ દીવાલ તો રાત દી ઊંચી વધતી જ જાય છે. મારો પ્રયત્ન પણ, એને બંધાતી રાખવાનો ચાલુ
જ છે !
{{gap}}મારી આસપાસ ઊભી કરેલી આ મહાન દીવાલનો મારા મનમાં ગર્વ છે ! અને હું એને બરાબર ચૂનામાટીનો વાટો દઈને મજબૂત કરી રહ્યો છું, કે એમાંથી એક કાંકરી પણ ન ખરે, કે એનામાં જરા પણ છિદ્ર ન રહે. અને આ બધા જ પ્રયત્નોના બદલામાં હું મારી ખરી જાતને ભૂલી રહ્યો છું. જાણે એને ભૂલવા માટે હું આ કરી રહ્યો છું !
{{gap}}રે ! આશ્ચર્યનું આશ્ચર્ય !<noinclude>{{સ-મ| | | [૨૨ }}</noinclude>
bjj9mh89fzd0p21z1cknpzm1ss85ya4
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૫૮
104
73752
224604
224526
2026-09-13T16:33:55Z
Meghdhanu
3380
/* Validated */
224604
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>

{{સ-મ|'''[૩૦]''' | | }}

{{gap |9em}}{{મોટો અક્ષર|'''હું'''}} બારણે બારણે, ગામડાના રસ્તા ઉપર માગતો ફરી રહ્યો હતો, એટલામાં દૂરથી તારો સોનેરી રથ દેખાયો, જાણે કે કોઈ મહાન ભવ્ય સ્વપ્ન ખડું થયું હોય તેવો. મારા મનમાં આશ્ચર્યનો પાર ન રહ્યો!
{{gap}}આ રાજરાજેશ્વર જેવું કોણ હશે? મારી આશાના મિનારા ઊંચા થતા ગયા. મને લાગ્યું કે હવે દુ:ખના દિવસો પૂરા થયા. અને હું તો ત્યાં, વગર માગ્યે મળી જનારા દાનની રાહ જોતો, અને ધૂળમાં વેરાયલા સુવર્ણદ્રમ્મોનાં સ્વપ્નાં સેવતો, ઊભો રહ્યો.
{{gap}}હું જ્યાં ઊભો હતો ત્યાં જ રથ પણ અટક્યો. તારી અમીદૃષ્ટિ મારા ઉપર પડી. તુ સ્મિત કરતો નીચે ઊતર્યો. મે ધાર્યું કે, છેવટે–છેવટે, મારા જીવનની આશાનો પૂર્ણ કુંભ છલકાવાની તૈયારી છે.
{{gap}}પણ એટલામાં તો તેં જ અચાનક તારો જમણો હાથ લાંબો કર્યો અને કહ્યું: ‘તું આમાં મને શું આપે છે?’
{{nop}}<noinclude>{{સ-મ| | | [ ૩૮ }}</noinclude>
6zz5hy3yz4mwgo3s9wqgql5755cfhsz
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૫૯
104
73753
224606
224551
2026-09-13T16:38:37Z
Meghdhanu
3380
/* Validated */
224606
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>{{gap}}આ હા! રાજરાજેશ્વર પોતે, ભિખારીના ભિખારી પાસે હાથ લાંબો કરે, એ રાજાની કેવી રાજ મશ્કરી હતી? હું તો મૂંઝાઈ ગયો અને અનિશ્ચિત જેવો ત્યાં ઊભો જ રહી ગયો. અને પછી મારા અંચળામાંથી, એક નાનકડામાં નાનકડો દાણો કાઢીને તેને આપ્યો!
{{gap}}પણ મારા આશ્ચર્યનું આશ્ચર્ય તો ત્યારે આવ્યું, જ્યારે દિનાન્તે મેં મારા દાણાનો ઢગલો જમીન ઉપર કર્યો–અને આહ! એમાં એક દાણો સોનાનો હતો! હું નિરાશામાં વેદના ભર્યું આક્રંદ કરી રહ્યો અરે! અરે! અરે!—મેં તને સઘળા જ દાણા આપી દીધા હોત!
{{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૩૯ ] | | }}</noinclude>
3bxo12rjn24wngm90zh00jf6wa8yxc4
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૬૦
104
73754
224600
224557
2026-09-13T16:26:21Z
Meghdhanu
3380
/* Validated */
224600
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>

{{સ-મ|'''[૩૧]''' | | }}

{{gap |9em}}''' {{મોટો અક્ષર|રા}}ત્રિના''' અંધકાર પડછાયા આવ્યા.
{{gap}}દિવસનાં કામ પૂરાં થયાં હતાં. અમે ધાર્યું કે છેલ્લામાં છેલ્લો અતિથિ આવી ગયો હતો. આખા ગામમાં ઘરેઘરનાં દ્વાર બંધ થઈ ગયાં હતાં.
{{gap}}માત્ર કોઈ કોઈના અવાજ સંભળાયા : ‘રાજા આવી રહ્યા છે–હજી તો રાજા આવવાના છે!'
{{gap}}અમે હસી પડ્યા: ’અરે! શી વાત છે? રહી રહીને હવે? બને નહિ.’
{{gap}}લાગ્યું કે બારણે ટકોરા પડી રહ્યા હતા. પણ પવનના સપાટાથી એમ થાય છે, એમ અમે માન્યું. અમે દીવા ઠારી નાખ્યા. આરામ કરવા લંબાવ્યું. છતાં હજી પણ કોઈ કોઈ કહી રહ્યું હતું. 'કોઈ સંદેશવાહક આવ્યો જણાય છે!’
{{gap}}અમે ફરીને હસ્યા–વધારે મોટેથી, બોલનારના અજ્ઞાન ઉપર, અને પ્રતિવાદ પણ કર્યો: ’હોય નહિ, પવનના સપાટા ચોખ્ખા સંભળાય છે ને ! હોય નહિ.’
{{gap}}અને પછી મધરાતના સમસમાકારમાં એક અવાજ આવ્યો. પણ અમે ઊંઘમાં ને ઊંઘમાં બોલ્યા : ‘દૂર કાંઈક વાદળ ગર્જના થઈ!'<noinclude>{{સ-મ| | | [ ૪૦ }}</noinclude>
i36lsl619dy2hqlpfzzf3a6msxovz06
224601
224600
2026-09-13T16:26:44Z
Meghdhanu
3380
224601
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>

{{સ-મ|'''[૩૧]''' | | }}

{{gap |9em}}''' {{મોટો અક્ષર|રા}}ત્રિના''' અંધકાર પડછાયા આવ્યા.
{{gap}}દિવસનાં કામ પૂરાં થયાં હતાં. અમે ધાર્યું કે છેલ્લામાં છેલ્લો અતિથિ આવી ગયો હતો. આખા ગામમાં ઘરેઘરનાં દ્વાર બંધ થઈ ગયાં હતાં.
{{gap}}માત્ર કોઈ કોઈના અવાજ સંભળાયા : ‘રાજા આવી રહ્યા છે–હજી તો રાજા આવવાના છે!'
{{gap}}અમે હસી પડ્યા: ’અરે! શી વાત છે? રહી રહીને હવે? બને નહિ.’
{{gap}}લાગ્યું કે બારણે ટકોરા પડી રહ્યા હતા. પણ પવનના સપાટાથી એમ થાય છે, એમ અમે માન્યું. અમે દીવા ઠારી નાખ્યા. આરામ કરવા લંબાવ્યું. છતાં હજી પણ કોઈ કોઈ કહી રહ્યું હતું. 'કોઈ સંદેશવાહક આવ્યો જણાય છે!’
{{gap}}અમે ફરીને હસ્યા–વધારે મોટેથી, બોલનારના અજ્ઞાન ઉપર, અને પ્રતિવાદ પણ કર્યો: ’હોય નહિ, પવનના સપાટા ચોખ્ખા સંભળાય છે ને ! હોય નહિ.’
{{gap}}અને પછી મધરાતના સમસમાકારમાં એક અવાજ આવ્યો. પણ અમે ઊંઘમાં ને ઊંઘમાં બોલ્યા : ‘દૂર કાંઈક વાદળ ગર્જના થઈ!'
{{nop}}<noinclude>{{સ-મ| | | [ ૪૦ }}</noinclude>
ocv3742hsp1fqmw0k3an03towv2ieyb
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૬૧
104
73755
224602
224559
2026-09-13T16:30:15Z
Meghdhanu
3380
/* Validated */
224602
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>{{gap}}પૃથ્વી ધ્રૂજી. દીવાલો પણ ધ્રુજી. અમારી ઊંધમાં ખલેલ પડી.
{{gap}}અને કોઈકે કહ્યું : ’દૂરની વાદળગર્જના નથી. હવે તો રથનાં પૈડાંનો અવાજ છે!’
{{gap}}માથે ઓઢીને સૂઈ જતા અમે બોલ્યા: ‘આ તો ચોક્કસ વાદળાંની ગર્જના છે!'
{{gap}}પછી નગારાં વાગ્યાં, ત્યારે હજી અંધકાર હતો. અવાજ આવી રહ્યા હતા : ’જાગો જાગો! આળસ ન કરો!’ અમે ભયથી અમારી છાતી ઉપર હાથ મૂકી દીધા. કોઈકે કહ્યું: ‘જુઓ! ત્યાં રાજાનો ધ્વજ ફરકે છે!'
{{gap}}અમે અમારા પગ ઉપર ઊભા થઈ ગયા. અને કોઈકે કહ્યું ; ‘હવે વખત ગુમાવતા નહિ. રાજા આવ્યા છે!
{{gap}}પણ પ્રકાશભરી મશાલો ક્યાં છે? માળાઓ ક્યાં છે? બેસવા માટેનું સિંહસન ક્યાં છે? અરે રે! લજ્જાસ્પદ! લાજ્જાસ્પદ વાત! શણગાર ક્યાં છે? ભવ્ય દીવાન ખંડ ક્યાં છે? કોઈકે કહ્યું: ’આ બધી વ્યર્થ માથાકૂટ છે. તેને, ખાલી હાથે તો ખાલી હાથે, શણગાર વિનાના ખંડમાં પણ, સત્કાર તો કરો. એમને તમારા ખંડમાં લઈ ચાલો! બારણાં ઉઘાડો. શંખધ્વનિ કરો. રાત્રિના અંધકાર જેવા આપણા ખંડેરના રાજરાજેશ્વર પધાર્યા છે! આકાશમાં મેઘગર્જના થાય છે. અંધકાર, વીજળીથી<noinclude>{{સ-મ|૪૧ ] | | }}</noinclude>
6mnp8y9w48jjumcbq80ogbviem9ibiz
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૬૨
104
73756
224603
224563
2026-09-13T16:31:12Z
Meghdhanu
3380
/* Validated */
224603
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>જાણે થરથરે છે. તમારી તૂટીફૂટી જે સાદડી હોય તે બહાર લાવો. આંગણામાં એ બિછાવો. અંધાર રાત્રિમાં આપણા રાજા અચાનક જ આ તોફાન સાથે આવેલા છે!
{{gap}}આકાશમાં ગર્જના થાય છે. અંધારું વીજળીના સળકાટથી ધ્રૂજી ઊઠે છે. તારી તૂટલ ફૂટલ સાદડી લાવીને ફળીમાં પાથરી દે ભાઈ!
{{gap}}તુફાન અને ગાજવીજ સાથે અંધકારમાં આપણા રાજરાજેશ્વર આવ્યા છે!
{{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[ ૪૨ }}</noinclude>
t3lybi68r5w28oqqce6q2mjboa7q6sb
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૬૪
104
73758
224597
224428
2026-09-13T16:15:27Z
Amvaishnav
156
/* Proofread */
224597
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ|'''[૩૩]''' | | }}

{{gap |9em}}'''{{મોટો અક્ષર|તા}}રી''' પાસેથી કાંઈક માગદેવાનો હું વિચાર કરતી રહી–પણ બોલવાની મારી હિંંમત જ ચાલી નહિ. અને એમ ને એમ વખત ચાલ્યો ગયો. તારા કંઠમાં શોભી રહેલ ગુલાબની માળા માગવાની મારા મનની વાત મારા મનમાં જ રહી ગઈ !
{{gap}}સવાર થયું. તેં વિદાય લીધી. પથારીમાં થોડીક ફુલપાંદડીઓ પડી રહી. અને ભિખારીની પેઠે મેં ગુલાબની વિખરાયલી પાંદડીઓ શોધવા માંડી.
{{gap}}પણ આહ ! આશ્ચર્યનું આશ્ચર્ય ! આ મને શું મળી ગયું? તારી પ્રેમ નિશાનીની કેવી અલૌકિક ભેટ તું મૂકતો ગયો હતો મારા નાથ ! એ ભેટ શું હતી ?
{{gap}}કોઈ પુષ્પમાળા ત્યાં ન હતી. મધુર મુખવાસ પણ ન હતો. સુગંધિત જલ પણ ન હતું. ત્યાં તો તારી પ્રબળ સમશેર પડી હતી–વીજળીરેખા જેવી તેજસ્વી:
વજ્જર જેવી ભારે. પ્રભાતનાં કુમળાં કિરણા, બારીમાંથી આવીને, ત્યાં તારી શય્યા ઉપર પ્રકાશ રેલાવતાં ફરે છે. પક્ષીઓ મધુર કલરવ કરતાં પૃચ્છા કરે છે: ′ રે નારી ! વિશ્વપતિએ કઈ ભેટ તને આપી છે?'
{{gap}}પણ ત્યાં પુષ્પો નથી. સુગંધિત મુખવાસ નથી. પરિમલભર્યાં જલ નથી, ત્યાં તો કેવળ તારી ભયંકર સમશેર પડી છે !<noinclude>{{સ-મ| | | }}</noinclude>
k2blq3lpul476d2eyqivdye2rpmnlbc
224599
224597
2026-09-13T16:22:40Z
Amvaishnav
156
224599
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ|'''[૩૩]''' | | }}

{{gap |9em}}'''{{મોટો અક્ષર|તા}}રી''' પાસેથી કાંઈક માગદેવાનો હું વિચાર કરતી રહી–પણ બોલવાની મારી હિંંમત જ ચાલી નહિ. અને એમ ને એમ વખત ચાલ્યો ગયો. તારા કંઠમાં શોભી રહેલ ગુલાબની માળા માગવાની મારા મનની વાત મારા મનમાં જ રહી ગઈ !
{{gap}}સવાર થયું. તેં વિદાય લીધી. પથારીમાં થોડીક ફુલપાંદડીઓ પડી રહી. અને ભિખારીની પેઠે મેં ગુલાબની વિખરાયલી પાંદડીઓ શોધવા માંડી.
{{gap}}પણ આહ ! આશ્ચર્યનું આશ્ચર્ય ! આ મને શું મળી ગયું? તારી પ્રેમ નિશાનીની કેવી અલૌકિક ભેટ તું મૂકતો ગયો હતો મારા નાથ ! એ ભેટ શું હતી ?
{{gap}}કોઈ પુષ્પમાળા ત્યાં ન હતી. મધુર મુખવાસ પણ ન હતો. સુગંધિત જલ પણ ન હતું. ત્યાં તો તારી પ્રબળ સમશેર પડી હતી–વીજળીરેખા જેવી તેજસ્વી:
વજ્જર જેવી ભારે. પ્રભાતનાં કુમળાં કિરણા, બારીમાંથી આવીને, ત્યાં તારી શય્યા ઉપર પ્રકાશ રેલાવતાં ફરે છે. પક્ષીઓ મધુર કલરવ કરતાં પૃચ્છા કરે છે: ′ રે નારી ! વિશ્વપતિએ કઈ ભેટ તને આપી છે?'
{{gap}}પણ ત્યાં પુષ્પો નથી. સુગંધિત મુખવાસ નથી. પરિમલભર્યાં જલ નથી, ત્યાં તો કેવળ તારી ભયંકર સમશેર પડી છે !<noinclude>{{સ-મ| | |[ ૪૪ }}</noinclude>
kxxrfq1gsbte51afiy1x2t26m2xv0bz
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૬૫
104
73759
224598
224429
2026-09-13T16:22:10Z
Amvaishnav
156
/* Proofread */
224598
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>{{gap}}હું ત્યાં બેસીને આશ્ચર્યચકિત બનીને વિચાર કરું છું: 'આ તે તારી કેવી ભેટ છે? એને ક્યાં સંતાડવી એ જ મારે માટે તો મોટો પ્રશ્ન થઈ પડ્યો છે !
{{gap}}મારું નાજુક શરીર, અને એ પહેરતાં મને શરમ આવે છે. છાતી સાથે લગાડતાં વાગી બેસવાની બીક લાગે છે. અને છતાં આ તારી ભેટને હું મારા હૃદયમાં સંઘરી રાખીશ.
{{gap}}કારણ કે આ દુનિયામાં હવે મારે માટે કોઇ ભય રહેશે નહિ : મારા હરેક પ્રયત્નમાં હું વિજયને જ વરીશ ! મારાં પોતાનાં જ બંધન કાપવા માટે આ
સમશેરની ભેટ હતી: અને તેથી દુનિયામાં મારે માટે ભય જ ન હતો !
{{gap}}આજથી હું મારા ક્ષુલ્લક શણગારોને છોડું છું: ઓ મારા હૃદયના સ્વામી ! હવે મારે માટે રાહ જોવાનું, રોવાનું, શરમાવાનું, મધુરતા ભરેલી રીતે વર્તવાનું –
એ જરૂરનુ નથી રહ્યું. તેં તારી સમરોર મને આપીને શણગારનો પણ શણગાર જાણે આપી દીધો. એની પાસે બીજું બધું ઢીંગલીના ઘરેણા જેવું તુચ્છ લાગે છે ! તારી સમશેર–પોતાનાં બંધન પોતે તોડવાં એ પ્રતીક, એની પાસે બીજું બધું જ ફીક્કું જણાય છે !<noinclude>{{સ-મ|૪૫ ] | | }}</noinclude>
gg9u829e6imk9cjwjj5roo282kr8jtn
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૬૬
104
73760
224605
224430
2026-09-13T16:35:12Z
Amvaishnav
156
/* Proofread */
224605
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ|'''[૩૪]''' | | }}

{{gap |9em}}'''{{મોટો અક્ષર|આ}}જ''' સમજાયુ. તારો મારા પ્રત્યે રહેલો આનંદ કેમ આટલો ફુલ્લ પ્રફુલ્લ છે—એ આજ સમજાયું. આજ સમજાયું. તારો મારામાં કેમ નિવાસ છે, તે આજ સમજાયું. ઓ વિશ્વસ્વામી ! હું ન હોઉં, તો મારી પ્રેમામૃતધારા કાં વહે?
{{gap}}એટલે તારા પ્રેમસાગરની સમૃદ્ધિમાં તેં મને ભાગીદાર બનાવ્યો છે. મારા હૃદયમાંથી તારા આનદેોર્મિની અનંત તરંગમાલા ઊઠે છે, એ આટલા માટે.
{{gap}}મારા જીવનમાંથી, તારી સ્ફુરણા, અનેકાનેક કૃતિઓ સરજે છે !
{{gap}}અને હવે સમજાયુ. સોન્દર્યનું રહસ્ય હવે સમજાયુ. આ બધું કરવા માટે, તેં રાજરાજેશ્વરે, મારા હૃદયને આકર્ષવા સારુ, સૌન્દર્યસાગરનો મુગટ ધારણ કર્યો છે !
{{gap}}અને તારા પ્રેમીના પ્રેમસાગરમાં, તું તારો પ્રેમ વહાવે છે. તારા ભક્તમાં તું તારી રાતને લીન કરીને, એની અને તારી વચ્ચેનું અંતર ટાળી દે છે-જાણે કે બન્નેની એકતામાં તુ સંપર્ણ રૂપે પ્રગટે છે.<noinclude>{{સ-મ| | |[ ૪૬ }}</noinclude>
4ang2zek7zntymeqyoxs5vftpj5sfvk
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૬૭
104
73761
224608
224431
2026-09-13T16:45:23Z
Amvaishnav
156
/* Proofread */
224608
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| | |'''૩૫]''' }}

પ્રકાશ !

{{gap |9em}}'''{{મોટો અક્ષર|આ}}ખા''' વિશ્વને છાઇ દેતો, આંખ માત્રને ચુંબન આપતો, હૃદય તમામને આહ્લાદથી ભરી દેતો એ પ્રકાશ !
{{gap}}આહ ! હે મારી મધુર સ્મૃતિ ! આ પ્રકાશ જ મારા હૃદયના કેન્દ્રમાં બેસીને નૃત્ય કરે છે: આ પ્રકાશ જ, પ્રેમસારંગીના તારને સ્પર્શીને એમને સ્વર આપે છે: આ પ્રકાશ જ, આકાશને પ્રગટાવે છે: પવનને ઉત્સાહથી ભરી દે છે: આખી પૃથ્વીને હાસ્ય આનંદથી રેલાવી દે છે !
{{gap}}પ્રકાશના સમુદ્ર ઉપર જ પતંગિયાં પોતાની જીવનનોકાના સઢ ફેલાવે છે. પ્રકાશના અનેક તરંગોની શિખરમાલા ઉપર બેસીને જ, જૂઈનાં ફૂલ, કમળ પુષ્પોને સજનજૂની પ્રેમની વાર્તા કહેવા માંડે છે !
{{gap}}દરેક વાદળના સોનેરી હૃદયમાં, આ પ્રકાશની કવિતા રમી રહી છે. અને આકાશમાં દેખાતાં અનેક રત્નો, આ પ્રકાશની જ જાણે વેરાયેલી કુસુમકલિકાઓ છે !<noinclude>{{સ-મ|૪૭] | | }}</noinclude>
nk3xsy27slpkyz9iyb7ayc9l60889qe
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૬૮
104
73762
224609
224432
2026-09-13T16:49:27Z
Amvaishnav
156
/* Proofread */
224609
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>{{gap}}પાંદડે પાંદડે આનંદ વહે છે, અને આ આનંદની કોઈ સીમા નથી.
{{gap}}સ્વર્ગની સરિતાએ આનંદના કિનારાઓને છલકાવી દીધા છે. અને આનંદનું મહાપુર જાણે પૃથ્વીની મુસાફરીએ નીકળી પડ્યું છે !
{{gap}}આ બધા જ પ્રતાપ–પ્રકાશના, હૃદયમાં જન્મેલા પ્રકાશના !
{{gap}}હે મારી મધુરમૂર્તિ ! પ્રકાશ જ, મારા હૃદયમાં કેન્દ્રસ્થાને બિરાજીને, એનું નૃત્ય આરંભે છે !
{{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | | [ ૪૮ }}</noinclude>
s7xjareuz8llowjai9mt459bk2avapu
પૃષ્ઠ:Geeta Dhwani.pdf/૧૩
104
73812
224614
2026-09-13T17:11:54Z
Meghdhanu
3380
/* ભૂલશુદ્ધિ બાકી */ ________________ त्वां हि देव व्यपाश्रित्य येऽपि स्युः पापयोनयः । खियो वैश्यास्तथा शूङ्गास्तेऽपि यान्ति परां गतिम् ॥ ९ ॥ वीतरागभयक्रोधास्त्वन्मयास्त्वामुपाश्र...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
224614
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" />{{block center/s}}</noinclude>________________
त्वां हि देव व्यपाश्रित्य येऽपि स्युः पापयोनयः । खियो वैश्यास्तथा शूङ्गास्तेऽपि यान्ति परां गतिम् ॥ ९ ॥ वीतरागभयक्रोधास्त्वन्मयास्त्वामुपाश्रिताः ।
बहवो ज्ञानतपसा पूतास्त्वद्भावमागताः ।। १० ।। अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् । प्रकृतिं स्वामधिष्ठाय संभवस्यात्ममायया ।। ११ । त्वयाध्यक्षेण कृतिः सूयते सचराचरम् । हेतुनानेन देवेश जगद्विपरिवर्तते ।। १२ ।। त्वया ततमिदं सर्वं जगदव्यक्तमूर्तिना ।
त्वत्स्थानि सर्वभूतानि न च त्वं तेष्ववस्थितः ।। १३ ।। न च त्वत्स्थानि भूतानि हन्त ते योगमैश्वरम् । भूतभृन च भूतस्थस्त्वदात्मा भूतभावनः ।। १४ ।। वायुः
यथाssकाशस्थितो नित्यं सर्वत्रगो महान् । तथा सर्वाणि भूतानि त्वत्स्थानीत्युपधारये ।। १५ ।। त्वमेवात्मा हृषीकेश सर्वभूताशयस्थितः । त्वमेवादिश्च मध्यं च भूतानामन्त एव च ।। १६ ।। यच्चापि सर्वभूतानां बीजं तत्त्वमसि प्रभो ।
न तदस्ति विना यत्स्यात् त्वया भूतं चराचरम् ॥ १७ ॥
१५
सीमो, वैश्यों तथा शूद्रो, भुवो भाषीय योनिना, જો તારો આશરો લે તો, તેયે પામે પરંગતિ. वीत-राग-लय-छोध, तने आश्रित, तु-भय, જ્ઞાને તપે થઈ શુદ્ધ, પામ્યા ત્યદ્ભાવને ઘણા. અજન્મા, અવ્યયાત્મા ને ભૂતોનો ઈશ્વરે છતાં, ઊપજે આત્મમાયાથી તારી પ્રકૃતિ-પે ચડી. પ્રકૃતિ પ્રસર્વ સૃષ્ટિ તારી અધ્યક્ષતા વડે; એના કારણથી થાય જગનાં પરિવર્તનો. અવ્યક્તરૂપ તું–થી જ ફેલાયું સર્વ આ જગત;
૧૦
–માં રહ્યાં બધાં ભૂતો, તું તે માંહીં રહ્યો નથી. ૧૩ नथीये हो तुं मां भूतो, शो तारो योग ईश्वरी ! ભૂતાધાર, ન ભૂતોમાં ભૂત-સર્જક રૂપ તું! સર્વગામી મહાવાયુ નિત્ય આકાશમાં રહે, તેમ સૌ ભૂત તારામાં રહ્યાં છે એમ જાણું હું. तु आत्मा, हर्षादेश, भूतानां हृध्यो विशे; આદિ, મધ્ય તથા અંત તું જ છે ભૂતમાત્રનાં. બીજ જે સર્વ ભૂતોનું જાણું હું તેય તું જ છે; તું વિનાનું નથી લોકે કોઈ ભૂત ચરાચર.
१४<noinclude>{{block center/e}}</noinclude>
49kpoes5n2bzcchb1i27zk4jd5q0ml7
224615
224614
2026-09-13T17:25:57Z
Meghdhanu
3380
/* Not proofread */
224615
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" />{{block center/s}}</noinclude>________________
त्वां हि देव व्यपाश्रित्य येऽपि स्युः पापयोनयः ।
स्त्रियो वैश्यास्तथा शूद्रास्तेऽपि यान्ति परां गतिम् ॥ ९ ॥
वीतरागभयक्रोधास्त्वन्मयास्त्वामुपाश्रिताः ।
बहवो ज्ञानतपसा पूतास्त्वद्भावमागताः ॥ १० ॥
अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् ।
प्रकृतिं स्वामधिष्ठाय संभवस्यात्ममायया ॥ ११ ॥
त्वयाध्यक्षेण प्रकृतिः सूयते सचराचरम् ।
हेतुनानेन देवेश जगद्विपरिवर्तते ॥ १२ ॥
त्वया ततमिदं सर्वं जगदव्यक्तमूर्तिना ।
त्वत्स्थानि सर्वभूतानि न च त्वं तेष्ववस्थितः ॥ १३ ॥
न च त्वत्स्थानि भूतानि हन्त ते योगमैश्वरम् ।
भूतभृत्र च भूतस्थस्त्वदात्मा भूतभावनः ॥ १४ ॥
यथाssकाशस्थितो नित्यं वायुः सर्वत्रगो महान् ।
तथा सर्वाणि भूतानि त्वत्स्थानीत्युपधारये ॥ १५ ॥
त्वमेवात्मा हृषीकेश सर्वभूताशयस्थितः ।
त्वमेवादिश्च मध्यं च भूतानामन्त एव च ॥ १६ ॥
यच्चापि सर्वभूतानां बीजं तत्त्वमसि प्रभो ।
न तदस्ति विंना यत्स्यात् त्वया भूतं चराचरम् ॥ १७ ॥
સ્ત્રીઓ, વૈશ્યો તથા શૂદ્રો , જીવો પાપીય યોનિના,
જો તારો આશરો લે તો, તેયે પામે પરંગતિ. ૯
વીત–રાગ–ભય–ક્રોધ, તને આશ્રિત, તું–મય,
જ્ઞાને તપે થઈ શુદ્ધ, પામ્યા ત્વદ્ભાવને ઘણા. ૧૦
અજન્મા, અવ્યયાત્મા ને ભૂતોનો ઈશ્વરે છતાં,
ઊપજે આત્મમાયાથી તારી પ્રકૃતિ-પેં ચડી.
પ્રકૃતિ પ્રસવે સૃષ્ટિ તારી અધ્યક્ષતા વડે;
એના કારણથી થાય જગનાં પરિવર્તનો.
અવ્યક્તરૂપ તું–થી જ ફેલાયું સર્વ આ જગત;
તું–માં રહ્યાં બધાં ભૂતો, તું તે માંહીં રહ્યો નથી. ૧૩
નથીયે કો તું–માં ભૂતો, શો તારો યોગ ઈશ્વરી!
ભૂતાધાર, ન ભૂતોમાં ભૂત–સર્જક રૂપ તું!
સર્વગામી મહાવાયુ નિત્ય આકાશમાં રહે,
તેમ સૌ ભૂત તારામાં રહ્યાં છે એમ જાણું હું.
તું જ આત્મા, હૃષીકેશ; ભૂતોનાં હૃદયો વિશે;
આદિ, મધ્ય તથા અંત તું જ છે ભૂતમાત્રનાં.
બીજ જે સર્વ ભૂતોનું જાણું હું તેય તું જ છે;
તું વિનાનું નથી લોકે કોઈ ભૂત ચરાચર.<noinclude>{{block center/e}}
{{center|१४}}</noinclude>
7a0tje0nivmmlp7zki6k9lyp2fkulai