વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.19 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk સભ્યની ચર્ચા:Madéquis 3 69854 224621 211202 2026-09-14T22:16:25Z Mfield 4620 Mfieldએ [[સભ્યની ચર્ચા:Wheatley2]]ને [[સભ્યની ચર્ચા:Madéquis]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Wheatley2|Wheatley2]]" to "[[Special:CentralAuth/Madéquis|Madéquis]]" 211202 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Wheatley2}} -- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૦૫:૧૩, ૧૬ ઓગસ્ટ ૨૦૨૪ (IST) elktcb53ta1irowm27e0v25zh44wcb6 પૃષ્ઠ:Geeta Dhwani.pdf/૧૨ 104 73624 224646 223976 2026-09-15T09:16:36Z Meghdhanu 3380 224646 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{block center/s}}</noinclude> {|style="border-right:૦px #000 solid;width:100%;padding-right:0.5em;" |-{{ts|vtp}} |{{center|'''ध्यानम्'''}} |{{center|'''ધ્યાન'''}} |-{{ts|vtp}} |{{Block center|<poem>सर्वधर्मान् परित्यज्य त्वामेकं शरणं गतः । त्वमेव सर्वपापेभ्यो मोक्षयस्व हि मां प्रभो ॥ १ ॥ ईश्वरः सर्वभूतानां त्वमेव हृदये स्थितः । भ्रामयन् सर्वभूतानि यन्त्रारुढानि मायया ॥ २ ॥ त्वामेव शरणं यामि सर्वभावेन केशव । त्वत्प्रसादादवाप्स्येऽहं शाश्वतं पदमव्ययम् ॥ ३ ॥ अनन्याश्चिन्तयन्तस्त्वां ये जनाः पर्युपासते । तेषां नित्याभियुक्तानां योगक्षेमवहोऽसि वै ॥ ४ ॥ पत्रं पुष्पं फलं तोयं यस्ते भक्त्या प्रयच्छति । तस्य त्वं भक्त्युपहृतमश्नासि प्रयतात्मनः ॥ ५ ॥ यत्करोमि यदश्नामि यज्जुहोमि ददामि यत् । यत्तपस्यामि हे देव तत्करोमि त्वदर्पणम् ॥ ६ ॥ समस्त्वं सर्वभूतेषु न ते द्वेष्योऽस्ति न प्रियः । ये भजन्ति तु त्वां भक्त्या त्वयि ते त्वं च तेष्वसि ॥ ७ ॥ अपि चेत्सुदुराचारो भजते त्वामनन्यभाक् । क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्तिं निगच्छति ॥ ८ ॥</poem>}} |{{Block center|<poem>છોડીને સઘળા ધર્મો, તારું જ શરણું ધર્યું; તું જ સકળ પાપોથી છોડાવ મુજને, પ્રભુ ! ૧ વસીને સર્વ ભૂતોનાં હૃદયે, પરમેશ્વર! માયાથી ફેરવે સૌને, જાણે યંત્ર પરે ધર્યાં. ૨ તારે જ શરણે આવું સર્વભાવથી, કેશવ ! તારા અનુગ્રહે લેશ શાંતિ ને શાશ્વત પદ. ૩ અનન્ય ચિત્તથી જેઓ કરે તારી ઉપાસના, તે નિત્યયુક્ત ભક્તોનો યોગક્ષેમ ચલાવતો. ૪ પત્રં પુષ્પં ફલં તોયં જે આપે ભક્તિથી તને, ભક્તિએ તે અપાયેલું આરોગે યત્નવાનનું. ૫ જે કરું, ભોગવું વા જે, જે હોમું, દાન જે કરું; આચરું તપને વા જે, કરું અર્પણ તે તને. ૬ સમ તું સર્વભૂતોમાં, વા'લા–વેરી તને નથી; પણ જે ભક્તિથી સેવે, તેમાં તું, તુજ માંહ્ય તે. ૭ મોટોયે કો દુરાચારી એકચિત્તે ભજે તને, શીઘ્ર તે થાય ધર્માત્મા, પામે શાશ્વત શાંતિને. ૮</poem>}} |}<noinclude>{{block center/e}}</noinclude> 7lxzz7yc2n515q540m9e72yoqodziq2 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૪૬ 104 73740 224623 224511 2026-09-15T04:41:49Z Snehrashmi 2103 /* Validated */ 224623 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ|'''[૨૨]''' | | }}
{{gap |9em}}{{મોટો અક્ષર|'''હે'''}} મારા સ્વામી ! હું તે તારું કયું સ્વરૂપ સભારું ને કયું ન સંભારું? જ્યારે મારું હૃદય કઠોર ને શૂન્ય બને છે, ત્યારે તું દયાની વૃત્તિ રૂપે પ્રગટે છે ! {{gap}}જ્યારે જીવનમાંથી હું રસ ખોઈ બેસું છું, ત્યારે તું કોઈ મધુર ગીતાવલિના સરોદ રૂપે, મારા અંતરને જગાડી જાય છે ! જ્યારે ચારે તરફના કામની અસંખ્ય ધમાલોથી હું આકુળવ્યાકુળ બની જાઉં છું, ત્યારે તું મારી પાંપણ ઉપર બેસીને જરાક નિદ્રાઘેનની મોહિની બંસી છેડી લે છે, અને હું આરામ અને શાંતિ પામી જાઉં છું ! {{gap}}કોઈ વખત મારું ભીરુ કંગાળ હૃદય, કોઈ એક અંધારખૂણામાં રાંકાની જેમ સાવ નિર્માલ્ય બનીને ટુંટિયું વાળી બેસી જાય છે, ત્યારે તું, હે મારા રાજા ! કોઈ મહાન નૃપતિની અદાથી, એકદમ બારણું ખોલીને પ્રવેશે છે, અને મારી પેલી રાંકડી ક્ષુદ્રતા કોણ જાણે ક્યાં ભાગી જાય છે ! {{gap}}અને જ્યારે અદમ્ય કામનાનો ઘેરો અંધકાર મનને વીંટળાઈ વળે છે, ત્યારે હે પવિત્ર ! તું તારો જ્યોતિ લઈને આવે છે! અને ઘનઘોર આકાશમાં થતી વીજળી લઈને મારી પાસે આવે છે ! {{gap}}હું તે તને, હે મારા નાથ ! કયે સ્વરૂપે પિછાનું ને કયે સ્વરૂપે ન પિછાનું? {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[ ૨૬ }}</noinclude> l08osdggya5c0znrkd6vq3sk7xvrj1g પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૪૭ 104 73741 224624 224512 2026-09-15T04:48:29Z Snehrashmi 2103 /* Validated */ 224624 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ| | |'''[૨૩]''' }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|જી}}વનના''' મંગલપ્રભાતે જ એ જ વાત નક્કી થઈ હતી કે હું અને તું, માત્ર આપણે બે જ એક નૌકામાં સાથે સફરે નીકળીશું, અને આ વાતની કોઈને ગંધ પણ નહિ મળે, અને આપણે આપણી આ યાત્રા શરૂ કરીશું ! {{gap}}આપણી આ યાત્રા–જેને કોઈ દેશ નથી, દિશા નથી, જેનો ક્યાંય ઉતારો નથી, એ અપાર સમુદ્રની સફરમાં તું તારું મૌનસ્મિત માત્ર કરશે: અને મારા જીવનસંગીતની, શબ્દબંધનથી મુક્ત એવી, હેલી વરસાવતો રહીશ ! {{gap}}પણ હજી શું એ સફરની પળ આવી નથી ? કે હજી કામ અને કામમાંથી કોઈ નવરાઈની ઘડી મળી નથી ? {{gap}}હવે તો સંધ્યાના રંગ આકાશમાં દેખાય છે. સમંદર પક્ષીઓ ઝાંખા અંધારામાં એમને માળે પાછાં ફરે છે. પણ કોને ખબર કઈ પળે આ બંધનમાંથી મુક્તિ થઈ જશે. અને ક્યારે વિલીન થઈ જતા છેલ્લા સૂર્યકિરણની જેમ, આ નૌકા, રાત્રિના અંધકારમાં અદૃશ્ય થશે ? કોને ખબર ? {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|[૨૭] | | }}</noinclude> mks3zrkhvam0m1r11siz7jvxe040e42 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૪૮ 104 73742 224625 224513 2026-09-15T04:51:27Z Snehrashmi 2103 /* Validated */ 224625 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ|'''[૨૪]'''||}}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|મા}}રી''' જાણ બહાર હે મારા નાથ ! તું સામાન્યમાં પણ સામાન્ય જનની જેમ, કેટલી વખત મારા અંતરમાં આવી આવીને ચાલ્યો ગયો ? {{gap}}તેં મારી ત્વરિત દોડી જતી અનેક પળોને સ્પર્શ કર્યો અને તે અમર થઈ ગઈ ! {{gap}}આ બધું મારા અજાણપણામાં થઈ ગયું. પણ આજે જ્યારે એ પળોને નીરખવાની હું અકસ્માત તક લઉં છું, ને તારા સ્પર્શની નિશાની જોઉં છું, ત્યારે એને મારા ક્ષુલ્લક આનંદ અને શોકમાં સેળભેળ થઈ ગયેલી નીરખું છું ! {{gap}}પણ એ દર્શાવે છે કે મારા શૈશવકાલની ધૂળની રમતમાંથી તુ અવગણના કરીને પાછે ફરી ગયો ન હતો. તે વખતના નિર્દોષ આનંદમાં, જે તારો પગરવ મેં ત્યારે સાંભળ્યો હતો, તે જ તારો પગરવ આજે, એક એક તારકમાં અને એક એક નક્ષત્રમાં સંભળાય છે ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[ ૨૮ }}</noinclude> s6vwvduypyif4mnc0ik17h3omlkuuq2 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૪૯ 104 73743 224626 224517 2026-09-15T05:02:20Z Snehrashmi 2103 /* Validated */ 224626 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ| | | '''[૨૫]''' }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|મા}}રો''' આ એક પ્રકારનો મહાન આનંદ છે, રાહ જોવાનો ! માર્ગ ઉપર જ્યાં પડછાયા તેજને નિહાળે છે, અને પ્રકાશ અંધકારને જુએ છે, ત્યાં બેસીને એ રમત જોયા કરવી એ મારો આનંદ છે ! ત્યાં તડકો ને વરસાદ મૈત્રી બાંધે છે ! {{gap}}અજાણ્યા આકાશમાંથી અનેક કાસદો કૈં કૈં સંદેશાઓ મારફત મને અભિનંદે છે, અને આ પંથમાં મને ગતિ મળતી રહે એમ ઈચ્છે છે ! {{gap}}મારું અંતઃકરણ અંદર બેઠું આનંદ આનંદ અનુભવે છે; અને વહી જતી પવનની લેરખીમાંથી મધુરતા પ્રગટે છે ! {{gap}}પ્રભાતના અજવાળાથી, સંધ્યાના ઝાંખા અંધકાર સુધીનો સમય, હું આંહી; આ મારા દ્વાર પાસે બેસું છું, હું જાણું છું કે કોઈક સુખદ પળે, અચાનક જ, હું કાંઈક જોઈશ ! {{gap}}દરમ્યાન હું એકલ,–સ્મિત અને સંગીત–એ બન્નેની મોજ લઉં છું ! અને આશાભરી સુગંધ હવામાંથી કોઇક ભવિષ્યના વચનના પડઘા સંભળાતા રહે છે ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૨૯ ] | | }}</noinclude> 33ip8pymljdasd773wvg8zbqc9o0vey પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૫૦ 104 73744 224627 224518 2026-09-15T05:04:08Z Snehrashmi 2103 /* Validated */ 224627 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ|'''[૨૬]''' ||}}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|રા}}ત્રિ''' આખી એની અફળ રાહ જોવામાં, લગભગ પૂરી થવા આવી છે. રખેને એ વહેલી પ્રભાતે અકસ્માત મારે આંગણે આવી ચડે, અને મને ભય છે, હું થાકીને લોથપોથ થઈ નિદ્રામાં પડ્યો હોઉં ! પણ રે મિત્રો ! એમ થાય તો, એને આવવામાં રોકતા નહિ. રસ્તો ખુલ્લો રહેવા દેજો ! {{gap}}પણ જો એના પદરવે મારી નિદ્રા ન ઊડે, તો મને જગાડવાનો પ્રયત્ન ન કરતા, હું એટલું તમને પ્રાર્થી ને કહું છું. હું મારી નિદ્રામાંથી, પક્ષીઓના ઘોંઘાટ વડે, કે પ્રભાતના મંગલ ઉત્સવ માટે થતા, પવનના તુફાની અવાજ વડે, જાગવાનું ઇચ્છતો નથી, તો તો મને નિરાંતે જ ઊંઘવા દેજો. પછી ભલેને એ અકસ્માત પોતે મારે આંગણે આવીને ઊભા હોય ! {{gap}}આહા, મારી નિદ્રા, મારી મીઠી નિદ્રા, જે, ઊડી જવા માટે કેવળ એના સ્પર્શની જ રાહ જુએ છે, અને ઓહો ! મારી આ મીંચાયેલી<noinclude>{{સ-મ| | | [૩૦] }}</noinclude> 8r4hroqg11h5lu1ko1vhsuen0rofs5l પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૫૧ 104 73745 224628 224519 2026-09-15T05:19:58Z Snehrashmi 2103 /* Validated */ 224628 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>આંખો ! જે પોપચાં ખોલી નાખવા માટે, નિદ્રાના અંધકારમાં ઉદ્‌ભવતા મધુર સ્વપ્ન જેવા એના સ્મિતની રાહ જુએ છે ! {{gap}}તમામ પ્રકાશ અને તમામ રૂપના પ્રથમ મૂળ ઝરણ જેવા, એને જ સૌથી પહેલાં હું દેખું, મારી એ જ પ્રાર્થના છે. મારા જાગ્રત આત્માને આનંદઘડીનો પ્રથમ સ્પર્શ એના નેત્રમાંથી પ્રાપ્ત થાઓ ! અને મારું ભાન મને મળે એ પણ પાછું એનામાં જ લુપ્ત થનારું હો ! {{સ-મ| | 🙖| }}<noinclude>{{સ-મ|[૩૧] | | }}</noinclude> 1mczkbuhwyohjcxvlchkg41huulsddp પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૫૨ 104 73746 224629 224520 2026-09-15T05:24:14Z Snehrashmi 2103 /* Validated */ 224629 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ|'''[૨૭]''' | | }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|પ્ર}}ભાતનો''' મૌનસમુદ્ર જાણે પક્ષીના કલરવરૂપી તરંગોથી જાગી ઊઠ્યો, અને પુષ્પોએ નૃત્ય આરંભ્યું. સોનેરી રેતની લક્ષ્મી વાદળાંઓ સોંસરવી વેરાઈ રહી. જ્યારે અમે તો અમારા ધંધામાં તલ્લીન, આ કાંઇ દેખતા ન હોઇએ તેમ ચાલી રહ્યા હતા ! {{gap}}અમારા દિલમાંથી, નર્તન ગીતની હેલી આવતી ન હતી—કે અમારા મનમાંથી કોઈ રમ્મત જાગતી ન હતી. કોઈ હસતું ન હતું. ખેલતું ન હતું. મોં પણ મલકાવતું ન હતું. રસ્તે જરા થોભવાની પણ વાત ત્યાં ન હતી. જેમ વખત ગયો તેમ, અમે તો વધુ ને વધુ ઝડપે આગળ ચાલતા રહ્યા ! {{gap}}પછી આકાશની મધ્યે સૂર્ય આવ્યો. અને કબૂતરોએ છાયામાં બેસીને પ્રેમગોષ્ટિ આરંભી. ખરતાં પાકાં પર્ણોએ તાપભરી હવામાં નૃત્ય શરૂ કર્યું ! અને વટવૃક્ષની ઘાટી છાયામાં રબારીના છોકરા પોતાની સ્વપ્નભરી નિદ્રામાં પડ્યા. હું જલિકનારે, હરિયાળા ઘાસમાં, મારા થાકેલા અંગને આરામ આપતો લાંબો થઈ ને પડ્યો રહ્યો! {{gap}}મારા મિત્રોએ મારી તિરસ્કાર મશ્કરી કરી. એમણે પોતાનો પંથ કાપવા, આગળ ને આગળ પ્રયાણ કર્યું. {{gap}}એમણે ન તો પાછા ફરીને જોયું. ન તો આરામ લેવા ક્યાંય લંબાવ્યું. કેવળ આગળ ને આગળ પ્રયાણ જ કર્યું ! એ દૂરના ક્ષિતિજમાં અદૃશ્ય થઈ ગયા.<noinclude>{{સ-મ| | | [૩૨ }}</noinclude> dilzo9ad51g6tcybru3370lr4j22c3e પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૫૩ 104 73747 224630 224521 2026-09-15T05:28:30Z Snehrashmi 2103 /* Validated */ 224630 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>બીડ, કેટલીયે ટેકરીઓ, કેટલાય ડુંગરા ઓળંગતા એ દૂરના અજાણ્યા પ્રદેશમાંથી પસાર થયા. હે ‘આગળ ધસો’ના અવિશ્રાંત પથિકો ! તમારા વીરત્વને મારા હજાર હજાર માનભર્યા પ્રણામ હો ! મશ્કરી અને ઉપાલંભે મને પણ ઊભો કરી દીધો, પણ છતાં આગળ જવા માટે ન પ્રેર્યો. ત્યાં પડછાયાના ઝાંખા પ્રકાશમાં મેં રાજીખુશીથી મારી નિર્માલ્ય સ્થિતિ સ્વીકારી લીધી. {{gap}}ત્યાં જાણે સોનેરી રૂપેરી ભરતગૂંથણીભર્યા લીલા ઘાસની ઉદાસીનતા મારા હૃદયને સ્પર્શી ગઇ. હું શા માટે આ મુસાફરી વેઠી રહ્યો હતો એ વાત જ જાણે ભૂલી ગયો. અને ત્યાંની ગીતાવલિને જાણે કે મેં સારું મન સોંપી દીધું ! {{gap}}છેવટે જ્યારે હું જાગ્યો અને મેં મારી આંખ ઉઘાડી, તો કોઈ નહિ પણ તું પોતે, મારી નિદ્રાને તારા સુંદર સ્મિતના પ્રકાશથી ભરી દેતો ત્યાં ઊભો હતો ! {{gap}}અરે ! હું કેવો અકારણ ભય સેવી રહ્યો હતો, કે રસ્તો ઘણો લાંબો હતો—અને તને મેળવવાનો ૫ંથ ઘણો વિકટ હતો ! {{gap}}વિકટ તો એ એમને માટે હતો, જે તને શોધવા માટે નીકળ્યા હતા. પણ જે તને જોઇ જ રહ્યા હતા. એમનો તો માત્ર હાથ જ લંબાવવાનો હતો ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૩૩ ] | | }}</noinclude> pezmf7e2vna1grpfm0r8owpzfvkoynk પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૫૪ 104 73748 224640 224522 2026-09-15T08:51:47Z Meghdhanu 3380 /* Validated */ 224640 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>
{{સ-મ|'''[૨૮]''' | | }}
{{gap |9em}}{{મોટો અક્ષર|'''તું'''}} તારા સિંહાસનેથી ઊતરીને મારી ઝૂંપડી પાસે ઊભો રહ્યો! {{gap}}હું તો એક ખૂણામાં બેઠો, એકલો, મારું ગીત ગુંજી રહ્યો હતો! અને એનો કોઈ સ્વર તારે કાને પડી ગયો હતો! {{gap}}અને તું સિંહાસન છોડીને, મારી ઝૂંપડીના દ્વારે આવીને ઊભો રહ્યો! {{gap}}તારા દીવાનખાનામાં મોટા મોટા ગવૈયાઓની મિજલસ જામે છે, ને અનુપમ ગીતો ત્યાં ગવાય છે—રાત ને દિવસ. {{gap}}પણ આ મારા અણઘડ સાદા ગીતગુંજનનો કોઈ સ્વર તારા પ્રેમતંતુને સ્પર્શી ગયો—અને તું ત્યાં આવીને ઊભો રહ્યો! {{gap}}દુનિયાના, નિત્ય ચાલી રહેલા મહાન સંગીત વચ્ચે થઈ ને, ફરતો ફરતો આવેલો મારો આ એક સાદો પ્રેમસ્વર, તને સંભળાયો, અને એક ફૂલની અંજલિ માટે, તું મારે આંગણે દોડ્યો આવ્યો! {{nop}}<noinclude>{{સ-મ| | | [ ૩૪ }}</noinclude> cymtnatbpxp5emgee27p8uvbs8k2b38 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૫૫ 104 73749 224641 224523 2026-09-15T08:53:27Z Meghdhanu 3380 /* Validated */ 224641 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>{{gap}}હે રાજાના રાજા! ત્યારેજ મેં જાણ્યું કે તું એક જ રાજા છે, ને બીજા તમામ ભિખારી છે! {{gap}}મારા છેલ્લા ગીતમાં મારો બધો આનંદ છલકાઈ રહેજો—એ આનંદ,જે હરિયાળાં નીલક્ષેત્રમાં પૃથ્વીને નર્તન કરતી કરી મૂકે છે, જે જીવન મૃત્યુ બે બાંધવાને, વિશાળ જગતમાં નૃત્ય કરતાં શીખવાડે છે, જે પવનના તુમુલ તુફાન વખતે, જીવનને જાગ્રત કરતા ખડખડાટ હસી પડે છે, એ આનંદ, જે, દુ:ખના રક્તગુલાબની પાંદડી ઉપર છાનોમાનો અશ્રુમાળા લઈ ને બેસે છે, એ આનંદ, જે પોતાની પાસેનું બધું રાખોડીમાં વેરી નાખે છે, અને એ આનંદ, જે શબ્દાતીત છે, મારા છેલ્લા ગીતમાં, એ આનંદ હજો! {{gap}}વિલુપ્ત થઈ જવાનો મહા આનંદ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૩૫ ] | | }}</noinclude> 3jtb9l23p4ts8nf8v98clzsdbyohwda પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૫૬ 104 73750 224642 224524 2026-09-15T08:55:31Z Meghdhanu 3380 /* Validated */ 224642 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>
{{સ-મ|'''[૨૯]''' | | }}
{{gap |9em}}{{મોટો અક્ષર|'''રે'''}} મારા સ્વામી! આ સઘળી તેજછાયાની ગૂંથણીમાં તું તારી જાતને ક્યાં છુપાવીને બેઠો છે? {{gap}}તને ધકેલીને અને તારી પાસેથી જ, અસંખ્ય ચાલ્યા જાય છે, અને તારી હાજરીની તો કોઈને ખબર જ પડતી નથી! {{gap}}આંહીં હું મારી સામગ્રી પાથરીને તારી રાહ કેટલાયે વખતથી જોઉં છું, અને એટલામાં તો કેટલાયે રાહદારીઓ જાય આવે છે. તે મારાં ફૂલ લે છે, અને હવે તો ટોપલી પણ લગભગ ખાલી થઈ ગઈ છે! {{gap}}પ્રભાત પૂરું થયું છે. બપોર પણ ચાલ્યો ગયો છે. સાંજની વેળા આવી છે. મારી આંખમાં નિદ્રા આવી રહી છે. {{gap}}ઘર તરફ વળી રહેલા માણસો મારી તરફ નજર કરીને જુએ છે, મોં મલકાવે છે, ને મને શરમ આવે છે. હું કોઈ ભિખારણ કુમારિકાની પેઠે, મારો ચહેરો ઢાંકીને બેસું છું. અને જ્યારે મને તેઓ સવાલ પૂછે છે કે મારે શું જોઈએ છે, હું હજી આંહી કેમ બેઠી રહી છું, ત્યારે હું મારાં નેણ નીચાં ઢાળીને નિરુત્તર રહું છું! {{gap}}અરે! એમને શી રીતે કહું કે હું તારી રાહ<noinclude>{{સ-મ| | |[ ૩૬ }}</noinclude> ia8fgg2jxq00i4h6f126f6ismcpj80c પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૫૭ 104 73751 224643 224525 2026-09-15T08:58:14Z Meghdhanu 3380 /* Validated */ 224643 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>જોઉં છુ. અને તેં આવવાનું વચન આપ્યું છે! હું એમને શી રીતે કહું કે આ ગરીબી, એ જ મારો લઈ જવાનો કરિયાવર છે! આહ! હું તો આ મારી અભિમાન કથા, મારા અંતરમાં સંઘરી રાખું છું. {{gap}}હું ઘાસ ઉપર બેસીને આકાશ સામે મીટ માંડું છું. અને તારા આવવાના પ્રકાશને જાણે સ્વપ્નામાં નિહાળું છું. સઘળી તેજ કિરણાવલિઓ જાણે એક સાથે પ્રગટે છે. તારા રથ ઉપર જાણે સોનેરી ધજા ફરફરી રહી છે. તુ મને ધૂળમાંથી ઊભી કરવા આવે છે, અને તે બધા આભા બનીને રસ્તા ઉપર એક બાજુએ ઊભા રહી જાય છે! {{gap}}અને ઉનાળાના પવનમાં ધ્રૂજતી લતા જેવી–મને, લજ્જા અને અભિમાન ભરેલી કંગાલ ભિખારી કુમારિકાને, તું તારી પાસે બેસારે છે! તે ચકિત થઈ જાય છે! {{gap}}પણ સમય ચાલ્યો જાય છે. અને મારું આ સ્વપ્ન તો સ્વપ્ન જ રહે છે. તારા રથના પૈડાંનો ક્યાંયથી અવાજ પણ આવતો નથી. કેટલાંયે ભભકા ભર્યાં સાજન આંહીથી વાજાં વગાડતાં નીકળે છે! માત્ર તું જ તારા મૌન મહાસાગરમાં કોણ જાણે ક્યાં કેવળ છાયારૂપે સંતાઈ રહે છે? {{gap}}—અને હું આંહી રાહ જોતી, રડતી, અને દિવસો ગણતી બેઠી છું! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| ૩૭ ] | | }}</noinclude> hczjz1swyv392stil4mnm46624rjknv પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૬૩ 104 73757 224644 224564 2026-09-15T09:00:39Z Meghdhanu 3380 /* Validated */ 224644 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>
{{સ-મ| | |'''[૩૨]''' }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|અ}}સંખ્ય''' રંગીન રત્નોથી શણગારેલી તારાખચિત રજની હોય, તેવું તારું કનકવલય ખરેખર અદ્‌ભુત સુંદર છે. {{gap}}પણ મને તો વધારે સુંદર તારી સમશેર લાગે છે. વીજળીની જીભ જેવો એનો વળાંક મોહક છે, જાણે કે રોષભરેલા સૂર્યાસ્તને સમયે, વિષ્ણુભગવાનના ગરુડે પાંખ પહોળી કરી હોય! જાણે મૃત્યુના છેલ્લા ઘાને સહેવા, જીવન વેદનાભર્યો છેલ્લો ઉત્તર આપવા બેઠું હોય, એની જેમ એ જરા જરા હાલે છે. મને એની એ ધ્રૂજારી ગમી જાય છે! {{gap}}જાણે પૃથ્વીના છેલ્લામાં છેલ્લા સ્પર્શને, છેલ્લું આલિંગન આપતી, અંગારાની છેલ્લી જ્વાલા જેવી એની અગ્નિરેખા, મને એ સુંદર લાગે છે. {{gap}}રજનીમાંથી વીણેલા તારા જેવાં રત્નોથી શણગારેલું તારું કનકવલય મને સુંદર લાગે છે; પણ વધારે સુંદર તો ઓ ગર્જનાના સ્વામી! તારી સમશેર લાગે છે! એની સુંદરતા વર્ણનાતીત છે. એનો વિચાર પણ થઈ શકતો નથી. એની સામે જોઈ પણ શકાતું નથી. {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૪૩ ] | | }}</noinclude> 6lx9hgry7kodqwfe75fqh4q4qzafx4q પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૬૯ 104 73763 224616 224433 2026-09-14T16:34:33Z Amvaishnav 156 /* Proofread */ 224616 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ| | |'''[ ૩૬ ]''' }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|અ}}નંત''' દુનિયાઓના આ સાગરકિનારા ઉપર શિશુઓનો મેળો ભરાયો છે. {{gap}}માથે મૌનભરેલું સ્થિર વિસ્તીર્ણ આકાશ પથરાયેલુ છે. સામે સાગરના જળનુ અનત ગાન ચાલે છે. અને આ તરફ, કિનારે શિશુઓ ભેગાં થયાં છે. નાચે છે, કૂદે છે, બૂમાબૂમ કરે છે. {{gap}}તેમણે રેતીનાં ઘર કરવા માંડ્યાં છે. અને ખાલી શંખલાં છીપલાંની રમ્મત માંડી છે. સુક્કાં પાન ભેગાં કરીને એમણે નૌકાઓ કરી છે; અને હસતાં રમતાં એઓને મહાન જલસાગરની મુસાફરીએ મોકલી છે ! {{gap}}જગતના સમુદ્રકિનારા ઉપર શિશુઓના મેળો ભરાયો છે ! {{gap}}શી રીતે તરવું તે એ જાણતા નથી. કેમ જાળ નાખવી, એનું એમને જ્ઞાન નથી. મોતી શોધનારા મરજીવા મોક્તિકો માટે જળમાં ડૂબકી મારે છે. વેપારીઓ એમનાં વહાણેામાં સફર કરે છે. પણ આ શિશુઓ તો કિનારે કાંકરા ભેગા કરતાં કરતાં કિલ્લોલ કરે છે. અને એમને પાછા ફેંકી દે છે. એમને છાનેા ખજાનો શોધવાની કોઈ તાલાવેલી નથી, જાળ નાખવાની કાંઈ પડી નથી. એ તો એમનાં રેતીઘર બાંધે છે ને પાડે છે !<noinclude>{{સ-મ| | |[ ૪૯ }}</noinclude> 4v6c4so1ga3fb129eva6b3drrqf08g0 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૭૦ 104 73764 224617 224434 2026-09-14T16:41:16Z Amvaishnav 156 /* Proofread */ 224617 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>{{gap}}સમુદ્રના તરંગો ઉપર હાસ્યનાં મેાજાં સંભળાય છે. ને કિનારે આવેલા સમુદ્રફેનમાં છાનુ સ્મિત ફરકી રહેલ દેખાય છે. મૃત્યુનું મહાગાન ગાતા સમુદ્રનાં જલતરંગો, શિશુઓના કાન પાસે હજારો બેત બોલે છે, જાણે કે ઘોડિયામાં બાળકને હિચોળતી મા, હાલરડાં ગાઈ રહી હોય ! પણ સમુદ્ર સામે શિશુઓએ રમ્મત માંડી છે—અને સમુદ્રકિનારા ઉપર છાનું સ્મિત ફરકી રહ્યું છે. {{gap}}સમુદ્રકિનારે શિશુઓનો મેલો ભરાયો છે. {{gap}}પગદંડી વિહીન આકાશમાં વંટાળિયાએ દોડાદોડ માંડી છે. રેખાવિહીન જલનિધિમાં વહાણો ભાંગવા માંડ્યાં છે. મૃત્યુ જાણે મહોત્સવ ઉજવવા બહાર પડ્યું છે. પણ શિશુઓએ રમ્મત માંડી છે, અને અનંત દુનિયાઓના સમુદ્રકિનારે આજે શિશુઓનો મેલો ભરાયો છે ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | | [ ૫૦ }}</noinclude> ic7oarg3vwsij4msgncbqs7htetaion પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૭૪ 104 73770 224619 224457 2026-09-14T17:00:34Z Amvaishnav 156 /* Proofread */ 224619 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>{{gap}}અને હે મારા પ્રિય શિશુ ! તારું એકાદ સ્મિત નિરખવા માટે, હું તને પ્રેમભર્યું ચુંબન આપું છું, ત્યારે જ મને સમજાય છે કે, પ્રભાતનુ પહેલું કિરણ, પેલા જુગજુગ જૂના હિમાદ્રિના શિખરની ટોચને સ્પર્શતાં, સૌન્દર્યમહાસાગરના, કલ્પના શિશુ જેવું, રૂપ રૂપભર્યું કેમ બની જાય છે ! અને નિતનિત આવતા સૂર્યકિરણને નીરખીને પૃથ્વીની કાયાને કેમ આનંદ આનંદ લાગે છે ! અને ગ્રીષ્મની અનિલ લેરખીને સ્પર્શતાં, મને શા માટે રોમ રોમમાં હર્ષ આવે છે ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | | [ ૫૪ }}</noinclude> 41i1iod5wxt4a7yvxcpfn8fc6sz9adf પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૭૫ 104 73771 224620 224458 2026-09-14T17:08:29Z Amvaishnav 156 /* Proofread */ 224620 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ| | | '''[ ૩૯ ]''' }}
{{gap |9em}}{{મોટો અક્ષર|'''જે'''}}મિત્રોને હું ઓળખતો જ ન હતો, તે મિત્રોની સાથે તેં મારી પિછાન કરાવી દીધી. મારું પોતાનું ન હતું, એવુ ઘરેઘર મારું સ્થાન બની ગયું છે. {{gap}}તેં દૂરનાને નજીક આણ્યા. અને અણઓળખતાઓને મારા ભાઈઓ બનાવ્યા ! {{gap}}એટલે જ્યારે, આ મારો વસવાટ, મારે છોડવાનો છે, ત્યારે મને મનમાં કૈં કૈં થઈ જાય છે ! {{gap}}મને એ પણ ધ્યાનમાં નથી રહેતું કે નવીનોમાં વસે છે તો જૂનું જ. અને ત્યાં એ જૂનામાં પણ ખરી રીતે તે તુ જ વસી રહ્યો છે ! {{gap}}આ દુનિયામાં અને બીજી પણ અનેક દુનિયાઓમાં, જ્યાં જ્યાં જન્મ અને મૃત્યુ દ્વારા હું જાઉં છું, ત્યાં ત્યાં દોરનારો તો તુ જ છે ! તુ જ મારી અનંત જીવનયાત્રાનો મિત્ર છે ! તુ જ મારા હૃદયને<noinclude>{{સ-મ|૫૫ ] | | }}</noinclude> 9rt8vup5ov0n4yz71omhugrxj2jredb પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૭૩ 104 73777 224618 224464 2026-09-14T16:56:14Z Amvaishnav 156 /* Proofread */ 224618 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ| | |'''[ ૩૮ ]''' }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|મ}}ને''' તો હે મારા શિશુ ! દુનિયામાં રહેલા રંગની મેહિની ત્યારે સમજાણી, જ્યારે મેળામાંથી તારે માટે રંગબેરંગી રમકડાં મેં લીધાં ! ત્યારે જ મને ખબર પડી કે, જલબિંદુમાં, પુષ્પોમાં, પ્રભાતમાં, વાદળોમાં ને સરિતા સાગરના અગાધ પાણીમાં, શા માટે આટલા બધા રંગ છુપાયા છે ! {{gap}}મારી એકાદ રસળતી કવિતાપંક્તિએ તારા પગમાં નૃત્ય પ્રેર્યું, ત્યારે જ મને ખખર પડી કે હરપળે, વૃક્ષનાં પાંદડાં શા માટે નૃત્ય કરે છે અને એમાંથી શા માટે સંગીત ઊભું થાય છે ! ત્યારે જ મને સમજાયું કે જલરાશિના અનેકાનેક તરંગો, શા માટે પળે પળે પૃથ્વીના હૃદય ભણી સંગીત હેલીને મોકલી રહ્યાં છે ! {{gap}}તારા તલસી રહેલા હાથમાં આપવા માટે, મે મધમઘતી મીઠાઇઓ આણી, ત્યારે જ મને સમજાયું કે ફૂલની પ્યાલીમાં શા માટે મધ બેઠું છે, અને ફળોમાં કેમ મધુરસનો ભંડાર છલકાઈ રહ્યો છે !<noinclude>{{સ-મ|૫૩ ] | | }}</noinclude> gc35x28n9dppru0wllf92umqvkoue12 પૃષ્ઠ:Geeta Dhwani.pdf/૧૩ 104 73812 224647 224615 2026-09-15T09:18:03Z Meghdhanu 3380 /* Proofread */ 224647 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{block center/s}}</noinclude> {|style="border-right:૦px #000 solid;width:100%;padding-right:0.5em;" |-{{ts|vtp}} |{{Block center| <poem>त्वां हि देव व्यपाश्रित्य येऽपि स्युः पापयोनयः । स्त्रियो वैश्यास्तथा शूद्रास्तेऽपि यान्ति परां गतिम् ॥ ९ ॥ वीतरागभयक्रोधास्त्वन्मयास्त्वामुपाश्रिताः । बहवो ज्ञानतपसा पूतास्त्वद्भावमागताः ॥ १० ॥ अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् । प्रकृतिं स्वामधिष्ठाय संभवस्यात्ममायया ॥ ११ ॥ त्वयाध्यक्षेण प्रकृतिः सूयते सचराचरम् । हेतुनानेन देवेश जगद्विपरिवर्तते ॥ १२ ॥ त्वया ततमिदं सर्वं जगदव्यक्तमूर्तिना । त्वत्स्थानि सर्वभूतानि न च त्वं तेष्ववस्थितः ॥ १३ ॥ न च त्वत्स्थानि भूतानि हन्त ते योगमैश्वरम् । भूतभृत्र च भूतस्थस्त्वदात्मा भूतभावनः ॥ १४ ॥ यथाssकाशस्थितो नित्यं वायुः सर्वत्रगो महान् । तथा सर्वाणि भूतानि त्वत्स्थानीत्युपधारये ॥ १५ ॥ त्वमेवात्मा हृषीकेश सर्वभूताशयस्थितः । त्वमेवादिश्च मध्यं च भूतानामन्त एव च ॥ १६ ॥ यच्चापि सर्वभूतानां बीजं तत्त्वमसि प्रभो । न तदस्ति विंना यत्स्यात् त्वया भूतं चराचरम् ॥ १७ ॥</poem>}} |{{Block center|<poem>સ્ત્રીઓ, વૈશ્યો તથા શૂદ્રો , જીવો પાપીય યોનિના, જો તારો આશરો લે તો, તેયે પામે પરંગતિ. ૯ વીત–રાગ–ભય–ક્રોધ, તને આશ્રિત, તું–મય, જ્ઞાને તપે થઈ શુદ્ધ, પામ્યા ત્વદ્‌ભાવને ઘણા. ૧૦ અજન્મા, અવ્યયાત્મા ને ભૂતોનો ઈશ્વરે છતાં, ઊપજે આત્મમાયાથી તારી પ્રકૃતિ-પેં ચડી. પ્રકૃતિ પ્રસવે સૃષ્ટિ તારી અધ્યક્ષતા વડે; એના કારણથી થાય જગનાં પરિવર્તનો. અવ્યક્તરૂપ તું–થી જ ફેલાયું સર્વ આ જગત; તું–માં રહ્યાં બધાં ભૂતો, તું તે માંહીં રહ્યો નથી. ૧૩ નથીયે કો તું–માં ભૂતો, શો તારો યોગ ઈશ્વરી! ભૂતાધાર, ન ભૂતોમાં ભૂત–સર્જક રૂપ તું! સર્વગામી મહાવાયુ નિત્ય આકાશમાં રહે, તેમ સૌ ભૂત તારામાં રહ્યાં છે એમ જાણું હું. તું જ આત્મા, હૃષીકેશ; ભૂતોનાં હૃદયો વિશે; આદિ, મધ્ય તથા અંત તું જ છે ભૂતમાત્રનાં. બીજ જે સર્વ ભૂતોનું જાણું હું તેય તું જ છે; તું વિનાનું નથી લોકે કોઈ ભૂત ચરાચર. </poem>}} |}<noinclude>{{block center/e}} {{center|१४}}</noinclude> h3xoydaj1evpkfzl69e51x5ce2nz5si 224648 224647 2026-09-15T09:18:28Z Meghdhanu 3380 224648 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{block center/s}}</noinclude> {|style="border-right:૦px #000 solid;width:100%;padding-right:0.5em;" |-{{ts|vtp}} |{{Block center| <poem>त्वां हि देव व्यपाश्रित्य येऽपि स्युः पापयोनयः । स्त्रियो वैश्यास्तथा शूद्रास्तेऽपि यान्ति परां गतिम् ॥ ९ ॥ वीतरागभयक्रोधास्त्वन्मयास्त्वामुपाश्रिताः । बहवो ज्ञानतपसा पूतास्त्वद्भावमागताः ॥ १० ॥ अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् । प्रकृतिं स्वामधिष्ठाय संभवस्यात्ममायया ॥ ११ ॥ त्वयाध्यक्षेण प्रकृतिः सूयते सचराचरम् । हेतुनानेन देवेश जगद्विपरिवर्तते ॥ १२ ॥ त्वया ततमिदं सर्वं जगदव्यक्तमूर्तिना । त्वत्स्थानि सर्वभूतानि न च त्वं तेष्ववस्थितः ॥ १३ ॥ न च त्वत्स्थानि भूतानि हन्त ते योगमैश्वरम् । भूतभृत्र च भूतस्थस्त्वदात्मा भूतभावनः ॥ १४ ॥ यथाssकाशस्थितो नित्यं वायुः सर्वत्रगो महान् । तथा सर्वाणि भूतानि त्वत्स्थानीत्युपधारये ॥ १५ ॥ त्वमेवात्मा हृषीकेश सर्वभूताशयस्थितः । त्वमेवादिश्च मध्यं च भूतानामन्त एव च ॥ १६ ॥ यच्चापि सर्वभूतानां बीजं तत्त्वमसि प्रभो । न तदस्ति विंना यत्स्यात् त्वया भूतं चराचरम् ॥ १७ ॥</poem>}} |{{Block center|<poem>સ્ત્રીઓ, વૈશ્યો તથા શૂદ્રો , જીવો પાપીય યોનિના, જો તારો આશરો લે તો, તેયે પામે પરંગતિ. ૯ વીત–રાગ–ભય–ક્રોધ, તને આશ્રિત, તું–મય, જ્ઞાને તપે થઈ શુદ્ધ, પામ્યા ત્વદ્‌ભાવને ઘણા. ૧૦ અજન્મા, અવ્યયાત્મા ને ભૂતોનો ઈશ્વરે છતાં, ઊપજે આત્મમાયાથી તારી પ્રકૃતિ-પેં ચડી. પ્રકૃતિ પ્રસવે સૃષ્ટિ તારી અધ્યક્ષતા વડે; એના કારણથી થાય જગનાં પરિવર્તનો. અવ્યક્તરૂપ તું–થી જ ફેલાયું સર્વ આ જગત; તું–માં રહ્યાં બધાં ભૂતો, તું તે માંહીં રહ્યો નથી. ૧૩ નથીયે કો તું–માં ભૂતો, શો તારો યોગ ઈશ્વરી! ભૂતાધાર, ન ભૂતોમાં ભૂત–સર્જક રૂપ તું! સર્વગામી મહાવાયુ નિત્ય આકાશમાં રહે, તેમ સૌ ભૂત તારામાં રહ્યાં છે એમ જાણું હું. તું જ આત્મા, હૃષીકેશ; ભૂતોનાં હૃદયો વિશે; આદિ, મધ્ય તથા અંત તું જ છે ભૂતમાત્રનાં. બીજ જે સર્વ ભૂતોનું જાણું હું તેય તું જ છે; તું વિનાનું નથી લોકે કોઈ ભૂત ચરાચર. </poem>}} |}<noinclude>{{block center/e}} {{center|१४}}</noinclude> 47le00yx86tolyfcnkt62o3g7dg85ot સભ્યની ચર્ચા:Wheatley2 3 73813 224622 2026-09-14T22:16:25Z Mfield 4620 Mfieldએ [[સભ્યની ચર્ચા:Wheatley2]]ને [[સભ્યની ચર્ચા:Madéquis]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Wheatley2|Wheatley2]]" to "[[Special:CentralAuth/Madéquis|Madéquis]]" 224622 wikitext text/x-wiki #REDIRECT [[સભ્યની ચર્ચા:Madéquis]] 3kzarlyhkq3ykpch2featuda9y7exb7 ગીતાંજલિ/કાવ્ય ૧ 0 73814 224631 2026-09-15T06:25:21Z Snehrashmi 2103 page transclusion 224631 wikitext text/x-wiki {{header | title = [[ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૧ | previous = | next = [[ગીતાંજલિ/કાવ્ય ૨|કાવ્ય ૨]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="23" to="23"></pages>}} }} ceurpoa3d09mz49taoiaancsmtvmn7c ગીતાંજલિ/કાવ્ય ૨ 0 73815 224632 2026-09-15T06:27:38Z Snehrashmi 2103 page transclusion 224632 wikitext text/x-wiki {{header | title = [ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૨ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૧|કાવ્ય ૧]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૩|કાવ્ય ૩]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="24" to="24"></pages>}} }} dr7xm96xxxucn459tzrz1r0n7wzyd95 224636 224632 2026-09-15T06:32:07Z Snehrashmi 2103 224636 wikitext text/x-wiki {{header | title = [[ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૨ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૧|કાવ્ય ૧]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૩|કાવ્ય ૩]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="24" to="24"></pages>}} }} t1fsomfpr357l9siu2hqmut80x8qzvc ગીતાંજલિ/કાવ્ય ૩ 0 73816 224633 2026-09-15T06:28:57Z Snehrashmi 2103 page transclusion 224633 wikitext text/x-wiki {{header | title = [ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૩ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૨|કાવ્ય ૨]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૪|કાવ્ય ૪]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="25" to="25"></pages>}} }} tugjnifgt3sffzkcppn5s52abdezuda 224635 224633 2026-09-15T06:31:45Z Snehrashmi 2103 224635 wikitext text/x-wiki {{header | title = [[ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૩ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૨|કાવ્ય ૨]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૪|કાવ્ય ૪]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="25" to="25"></pages>}} }} 1r9cqx8245q3c18a6cg9fznbtwafifa ગીતાંજલિ/કાવ્ય ૪ 0 73817 224634 2026-09-15T06:30:54Z Snehrashmi 2103 page transclusion 224634 wikitext text/x-wiki {{header | title = [[ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૪ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૩|કાવ્ય ૩]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૫|કાવ્ય ૫]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="26" to="26"></pages>}} }} krrjle3r11ivuwwgvz5cg6ij7hr60xo ગીતાંજલિ/કાવ્ય ૫ 0 73818 224637 2026-09-15T06:33:35Z Snehrashmi 2103 page transclusion 224637 wikitext text/x-wiki {{header | title = [[ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૫ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૪|કાવ્ય ૪]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૬|કાવ્ય ૬]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="27" to="27"></pages>}} }} e96m7xh4fnvpznnl6q6ft8p9hr49q03 ગીતાંજલિ/કાવ્ય ૬ 0 73819 224638 2026-09-15T06:34:44Z Snehrashmi 2103 page transclusion 224638 wikitext text/x-wiki {{header | title = [[ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૬ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૫|કાવ્ય ૫]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૭|કાવ્ય ૭]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="28" to="28"></pages>}} }} t7bg09eprc7wrusc01rkzmcrfpjr7v2 ગીતાંજલિ/કાવ્ય ૭ 0 73820 224639 2026-09-15T06:35:55Z Snehrashmi 2103 Page Transclusion 224639 wikitext text/x-wiki {{header | title = [[ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૭ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૬|કાવ્ય ૬]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૮|કાવ્ય ૮]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="29" to="29"></pages>}} }} 22v1s1srllxp802r7rn418b7052fduc પૃષ્ઠ:Geeta Dhwani.pdf/૧૪ 104 73821 224645 2026-09-15T09:13:43Z Meghdhanu 3380 /* Not proofread */ 224645 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" />{{block center/s}}</noinclude>________________ [48] यद्यद्विभूतिमत्सत्त्वं श्रीमदूर्जितमेव वा । तत्तदेवावगच्छामि तव तेर्जोऽशसंभवम् ॥ १८ ॥ भगवन् बहुनैतेन किं ज्ञातेन मया प्रभो। विष्टभ्य त्वमिदं कृत्स्नमेकांशेन स्थितो जगत् ॥ १९ ॥ त्वन्तः परतरं नाऽन्यत् किंचिदस्ति जनार्दन । त्वयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव ॥ २० ॥ भूतभावन भूतेश देवदेव जगत्पते । योगेश्वर नतोऽस्मि त्वां त्वश्चित्तं सततं कुरु ॥ २१ ॥ पिता त्वमस्य जगतो माता धाता पितामहः । वेयं पवित्रमोङ्कार ऋक् साम यजुरेव च ॥ २२ ॥ गतिभर्ता प्रभुः साक्षी निवासः शरणं सुहृद् । प्रभवः प्रलयः स्थानं निवानं बीजमव्ययम् ॥ २३ ॥ उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः । परमात्मेति चाप्युक्तो देहे त्वं पुरुषः परः ॥ २४ ॥ अनादित्वान्निर्गुणत्वात्परमात्मा त्वमव्ययः । शरीरस्थोऽपि देवेश न करोषि न लिप्यसे ॥ २५ ॥ यथा सर्वगतं सौक्ष्म्यादाकाशं नोपलिप्यते । सर्वत्रावस्थितो देहे तथा त्वं नोपलिप्यसे ॥ २६ ॥ જે કોઈ સત્ત્વમાં કાંઈ લક્ષ્મી, વીર્ય, વિભૂતિ વા, જાણું તે સઘળું તારા તેજના અંશથી થયું. ૧૮ ભગવન્ ! લાભ શો મારે જાણી વિસ્તારથી ઘણા; તારા એક જ અંશેથી આખું વિશ્વ ધરી રહ્યો. ૧૯ બીજું કોઈ નથી તત્ત્વ તારાથી પર જે ગણું; તું–માં આ સૌ પરોવાયું, દોરામાં મણકા સમું. ૨૦ ભૂતેશ, ભૂતકર્તા હૈ, દેવદેવ, જગત્પતે ! યોગેશ્વર ! નમી માગું અખંડ તુજ યોગને. ૨૧ તું જ આ જગનો ધાતા, પિતા, માતા, પિતામહ, જ્ઞેયે, પવિત્ર ઓંકાર, ૠગ્, યજુર્, સામવેદ તું. ૨૨ પ્રભુ, ભર્તા, સુહૃદ્, સાક્ષી, નિવાસ, શરણું, ગતિ, ઉત્પત્તિ, પ્રલય, સ્થાન, નિધાન, બીજ, અવ્યય. ૨૩ સાક્ષીમાત્ર, અનુજ્ઞાતા, ભર્તા, ભોક્તા, મહેશ્વર, ક્‌હેવાય પરમાત્માયે, દેહે પુરુષ તું પરં. ૨૪ અવ્યયી પરમાત્મા તું, વિના–આદિ, વિના–ગુણો; તેથી દેહે રહે તોયે, તું અકર્તા, અલિપ્ત ર્‌હે. ૨૫ સૂક્ષ્મતા કારણે વ્યોમ સર્વવ્યાપી અલિપ્ત ર્‌હે, આત્મા તું તેમ સર્વત્ર વસી દેહે અલિપ્ત ર્‌હે. ૨૬ ૨૩ ૨૪ પ ૨૬<noinclude>{{block center/e}}</noinclude> m10d4lyj61hcbhfmipqpz3kmofhd3ak 224649 224645 2026-09-15T09:19:35Z Meghdhanu 3380 /* Proofread */ 224649 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{block center/s}}</noinclude> {|style="border-right:૦px #000 solid;width:100%;padding-right:0.5em;" |-{{ts|vtp}} |{{Block center|<poem>यद्यद्विभूतिमत्सत्त्वं श्रीमदूर्जितमेव वा । तत्तदेवावगच्छामि तव तेर्जोऽशसंभवम् ॥ १८ ॥ भगवन् बहुनैतेन किं ज्ञातेन मया प्रभो। विष्टभ्य त्वमिदं कृत्स्नमेकांशेन स्थितो जगत् ॥ १९ ॥ त्वन्तः परतरं नाऽन्यत् किंचिदस्ति जनार्दन । त्वयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव ॥ २० ॥ भूतभावन भूतेश देवदेव जगत्पते । योगेश्वर नतोऽस्मि त्वां त्वश्चित्तं सततं कुरु ॥ २१ ॥ पिता त्वमस्य जगतो माता धाता पितामहः । वेयं पवित्रमोङ्कार ऋक् साम यजुरेव च ॥ २२ ॥ गतिभर्ता प्रभुः साक्षी निवासः शरणं सुहृद् । प्रभवः प्रलयः स्थानं निवानं बीजमव्ययम् ॥ २३ ॥ उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः । परमात्मेति चाप्युक्तो देहे त्वं पुरुषः परः ॥ २४ ॥ अनादित्वान्निर्गुणत्वात्परमात्मा त्वमव्ययः । शरीरस्थोऽपि देवेश न करोषि न लिप्यसे ॥ २५ ॥ यथा सर्वगतं सौक्ष्म्यादाकाशं नोपलिप्यते । सर्वत्रावस्थितो देहे तथा त्वं नोपलिप्यसे ॥ २६ ॥</poem>}} |{{Block center|<poem>જે કોઈ સત્ત્વમાં કાંઈ લક્ષ્મી, વીર્ય, વિભૂતિ વા, જાણું તે સઘળું તારા તેજના અંશથી થયું. ૧૮ ભગવન્ ! લાભ શો મારે જાણી વિસ્તારથી ઘણા; તારા એક જ અંશેથી આખું વિશ્વ ધરી રહ્યો. ૧૯ બીજું કોઈ નથી તત્ત્વ તારાથી પર જે ગણું; તું–માં આ સૌ પરોવાયું, દોરામાં મણકા સમું. ૨૦ ભૂતેશ, ભૂતકર્તા હૈ, દેવદેવ, જગત્પતે ! યોગેશ્વર ! નમી માગું અખંડ તુજ યોગને. ૨૧ તું જ આ જગનો ધાતા, પિતા, માતા, પિતામહ, જ્ઞેયે, પવિત્ર ઓંકાર, ૠગ્, યજુર્, સામવેદ તું. ૨૨ પ્રભુ, ભર્તા, સુહૃદ્, સાક્ષી, નિવાસ, શરણું, ગતિ, ઉત્પત્તિ, પ્રલય, સ્થાન, નિધાન, બીજ, અવ્યય. ૨૩ સાક્ષીમાત્ર, અનુજ્ઞાતા, ભર્તા, ભોક્તા, મહેશ્વર, ક્‌હેવાય પરમાત્માયે, દેહે પુરુષ તું પરં. ૨૪ અવ્યયી પરમાત્મા તું, વિના–આદિ, વિના–ગુણો; તેથી દેહે રહે તોયે, તું અકર્તા, અલિપ્ત ર્‌હે. ૨૫ સૂક્ષ્મતા કારણે વ્યોમ સર્વવ્યાપી અલિપ્ત ર્‌હે, આત્મા તું તેમ સર્વત્ર વસી દેહે અલિપ્ત ર્‌હે. ૨૬</poem>}} |}<noinclude>{{block center/e}}</noinclude> at9mn5a3wtyn01532i823jcoxgoc5g7 પૃષ્ઠ:Geeta Dhwani.pdf/૧૫ 104 73822 224650 2026-09-15T09:38:41Z Meghdhanu 3380 /* Not proofread */ 224650 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" />{{block center/s}}</noinclude>{|style="border-right:૦px #000 solid;width:100%;padding-right:0.5em;" |-{{ts|vtp}} |{{Block center|<poem> यस्मात्क्षरमतीतस्त्वमक्षरादपि चोत्तमः । अतोऽसि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः ॥ २७ ॥ त्वमक्षरं परमं वेदितव्यं {{gap}}त्वमस्य विश्वस्य परं निषानम् । त्वमव्ययः शाश्वतधर्मगोप्ता {{gap}}सनातनस्त्वं पुरुषो मतो मे ॥ २८ ॥ त्वमादिदेवः पुरुषः पुराण– {{gap}}स्त्वमस्य विश्वस्य परं निधानम् । वेत्तासि वेद्यं च परं च धाम {{gap}}त्वया ततं विश्वमनन्तरुप ॥ २९ ॥ यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततम् । तत्त्वमेवासि देवेश परं ब्रह्म सनातनम् ॥ ३० ॥ सर्वस्य च त्वं हृदि सनिविष्ट– {{gap}}स्त्वत्तः स्मृतिर्ज्ञानमपोहनं च । वेदैश्च सर्वैरसि वेद्यमेकं {{gap}}वेदान्तकृद्वेदविदेव च त्वम् ॥ ३१ ॥ यदक्षरं वेदविदो बदन्ति {{gap}}विशन्ति यद्यतयो वीतरागाः । यदिच्छन्तो ब्रह्मचर्य चरन्ति {{gap}}ओंकारवाच्यं यदमव्ययं यत् ॥ ३२ ॥</poem>}} |{{Block center|<poem>કાં જે તું ક્ષરથી પાર, અક્ષરેથીય ઉત્તમ, તેથી તું લોક ને વેદે વર્ણાય પુરુષોત્તમ. ૨૭ તમે પરં અક્ષર, જ્ઞેય તત્ત્વ {{gap}}તમે મહા આશ્રય વિશ્વના આ; અનાશ છો, શાશ્વતધર્મપાળ, {{gap}}જાણું તમે સત્ય અનાદિ દેવ. ૨૮ પુરાણ છો, પુરુષ, આદિદેવ, {{gap}}તમે જ આ વિશ્વનું અંત્યધામ; જ્ઞાતા તમે જ્ઞેય, પરં પદે છો, {{gap}}તમે ભર્યું વિશ્વ, અનંતરૂપ! ૨૯ જેથી પ્રવર્તતાં ભૂતો, જેણે વિસ્તાર્યું આ બધું; તું જ તે સવ, દેવેશ, પરંબ્રહ્મ સનાતન. ૩૦ નિવાસ સૌના હ્રદયે કરે તું, {{gap}}તું–થી સ્મૃતિ જ્ઞાન તથા વિવેક; વેદો બધાનું તું જ એક વેદ્ય, {{gap}}વેદાન્તકર્તા તું જ વેદવેત્તા. ૩૧ જેને કહે ’અક્ષર‘ વેદવેત્તા, {{gap}}જેમાં વિરાગી યતિઓ પ્રવેશે, જે કાજ રાખે વ્રત બ્રહ્મચર્ય, {{gap}}ઓંકાર શબ્દે પદ વર્ણવે જે,૩૨</poem>}} |}<noinclude>{{block center/e}}</noinclude> 0qj89sx63b8xqhorve76hw3208v7l5o 224651 224650 2026-09-15T09:39:20Z Meghdhanu 3380 /* Proofread */ 224651 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{block center/s}}</noinclude>{|style="border-right:૦px #000 solid;width:100%;padding-right:0.5em;" |-{{ts|vtp}} |{{Block center|<poem> यस्मात्क्षरमतीतस्त्वमक्षरादपि चोत्तमः । अतोऽसि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः ॥ २७ ॥ त्वमक्षरं परमं वेदितव्यं {{gap}}त्वमस्य विश्वस्य परं निषानम् । त्वमव्ययः शाश्वतधर्मगोप्ता {{gap}}सनातनस्त्वं पुरुषो मतो मे ॥ २८ ॥ त्वमादिदेवः पुरुषः पुराण– {{gap}}स्त्वमस्य विश्वस्य परं निधानम् । वेत्तासि वेद्यं च परं च धाम {{gap}}त्वया ततं विश्वमनन्तरुप ॥ २९ ॥ यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततम् । तत्त्वमेवासि देवेश परं ब्रह्म सनातनम् ॥ ३० ॥ सर्वस्य च त्वं हृदि सनिविष्ट– {{gap}}स्त्वत्तः स्मृतिर्ज्ञानमपोहनं च । वेदैश्च सर्वैरसि वेद्यमेकं {{gap}}वेदान्तकृद्वेदविदेव च त्वम् ॥ ३१ ॥ यदक्षरं वेदविदो बदन्ति {{gap}}विशन्ति यद्यतयो वीतरागाः । यदिच्छन्तो ब्रह्मचर्य चरन्ति {{gap}}ओंकारवाच्यं यदमव्ययं यत् ॥ ३२ ॥</poem>}} |{{Block center|<poem>કાં જે તું ક્ષરથી પાર, અક્ષરેથીય ઉત્તમ, તેથી તું લોક ને વેદે વર્ણાય પુરુષોત્તમ. ૨૭ તમે પરં અક્ષર, જ્ઞેય તત્ત્વ {{gap}}તમે મહા આશ્રય વિશ્વના આ; અનાશ છો, શાશ્વતધર્મપાળ, {{gap}}જાણું તમે સત્ય અનાદિ દેવ. ૨૮ પુરાણ છો, પુરુષ, આદિદેવ, {{gap}}તમે જ આ વિશ્વનું અંત્યધામ; જ્ઞાતા તમે જ્ઞેય, પરં પદે છો, {{gap}}તમે ભર્યું વિશ્વ, અનંતરૂપ! ૨૯ જેથી પ્રવર્તતાં ભૂતો, જેણે વિસ્તાર્યું આ બધું; તું જ તે સવ, દેવેશ, પરંબ્રહ્મ સનાતન. ૩૦ નિવાસ સૌના હ્રદયે કરે તું, {{gap}}તું–થી સ્મૃતિ જ્ઞાન તથા વિવેક; વેદો બધાનું તું જ એક વેદ્ય, {{gap}}વેદાન્તકર્તા તું જ વેદવેત્તા. ૩૧ જેને કહે ’અક્ષર‘ વેદવેત્તા, {{gap}}જેમાં વિરાગી યતિઓ પ્રવેશે, જે કાજ રાખે વ્રત બ્રહ્મચર્ય, {{gap}}ઓંકાર શબ્દે પદ વર્ણવે જે,૩૨</poem>}} |}<noinclude>{{block center/e}}</noinclude> 6lff38nthp6n8zsc47eu5fo4kwee82t પૃષ્ઠ:Geeta Dhwani.pdf/૧૬ 104 73823 224652 2026-09-15T11:49:02Z Meghdhanu 3380 /* Not proofread */ 224652 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" />{{block center/s}}</noinclude>{|style="border-right:૦px #000 solid;width:100%;padding-right:0.5em;" |-{{ts|vtp}} {{Block center|<poem>न यद् भासयते सूर्यो न शशांको न पावकः । यद् गत्वा न निवर्तन्ते तद्धाम परमं तव ॥ ३३ ॥ परं ब्रह्म परं धामं पवित्रं परमं भवान् । पुरुष शाश्वतो दिव्य आदिदेवो ह्यजो विभुः ॥ ३४ ॥ न हि ते भगवन् व्यक्तिं विदुर्देवा न दानवाः । स्वयमेवात्मनाऽऽत्मानं वेत्थ त्वं पुरुषोत्तम ॥ ३५ ॥ अवजानन्ति त्वां मूढा मानुषीः तनुमाश्रितम् । परं भावमजानन्तस्तव भूतमहेश्वरम् ॥ ३६ ॥ जन्म कर्म च ते दिव्यं जनो यो वेत्ति तत्त्वतः । त्यक्त्वा देहं पुनर्जन्म नैति त्वामेत्यसंशयम् ॥ ३७ ॥ महात्मानो हि त्वां नाथ दैवीं प्रकृतिमाश्रिताः । भजन्त्यनन्यमनसो ज्ञात्वा भूतादिमव्ययम् ॥ ३८ ॥ सततं कीर्तयन्तस्त्वां यतन्तश्च दृढव्रताः । नमस्यन्तश्च त्वां भक्त्या नित्वयुक्ता उपासते ॥ ३९ ॥ ज्ञानयज्ञेन चाप्यन्ये यजन्तस्त्वामुपासते । एकत्वेन पृथक्त्वेन बहुधा विश्वतोमुखम् ॥ ४० ॥ अनन्यचेताः सततं यस्त्वां स्मरति नित्यशः । तस्य त्वं सुलभो देव नित्ययुक्तस्य योगिनः ॥ ४१ ॥</poem>}} {{Block center|<poem>સૂર્ય જેને પ્રકાશે ના, ચંદ્ર ના અગ્નિયે નહીં; જ્યાં પોં'ચી ન ફરે પાછા, તારું તે ધામ ઉત્તમ. ૩૩ પરંબહ્મ, પરંધામ છો પવિત્ર તમે પરં આત્મા, શાશ્વત ને દિવ્ય, અજન્મા, આદિ ને વિભુ ૩૪ તમારું રૂપ જાણે ના દેવો કે દાનવો, પ્રભુ! તમે જ આપને આપે જાણતા, પુરુષોત્તમ.! ૩૫ અવજાણે તને મૂઢો માનવી દેહને વિશે, ન જાણતા પરંભાવ તારો ભૂતમહેશ્વરી. ૩૬ તારા જન્મ તથા કર્મ દિવ્ય જે આમ તત્ત્વથી જાણે, તે ન ફરી જન્મે, મર્યે પામે તને જ એ. ૩૭ મહાત્માઓ તને જાણી ભૂતોનો આદિ અવ્યય, અનન્ય મનથી સેવે દૈવી પ્રકૃતિ આશર્યા. ૩૮ કીર્તિ તારી સદા ગાતા યત્નવાન વ્રતે દૃઢ ભક્તિથી તુજને વંદી ઉપાસે નિત્યયોગથી. ૩૯ જ્ઞાનયજ્ઞેય કો ભક્તો સર્વવ્યાપી તને ભજે, એકભાવે, પૃથગ્‌ભાવે, બહુ રીતે ઉપાસત. ૪૦ સતત એક ચિત્તે જે સદા સંભાસ્તો તને, તે નિત્યયુક્ત યોગીને સે’જે તું પ્રાપ્ત થાય છે. ૪૧</poem>}}<noinclude>{{block center/e}}</noinclude> ac1ekci9c1zeffbxmqgjjg1d9vv8xdo 224653 224652 2026-09-15T11:49:35Z Meghdhanu 3380 224653 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" />{{block center/s}}</noinclude>{|style="border-right:૦px #000 solid;width:100%;padding-right:0.5em;" |-{{ts|vtp}} |{{Block center|<poem>न यद् भासयते सूर्यो न शशांको न पावकः । यद् गत्वा न निवर्तन्ते तद्धाम परमं तव ॥ ३३ ॥ परं ब्रह्म परं धामं पवित्रं परमं भवान् । पुरुष शाश्वतो दिव्य आदिदेवो ह्यजो विभुः ॥ ३४ ॥ न हि ते भगवन् व्यक्तिं विदुर्देवा न दानवाः । स्वयमेवात्मनाऽऽत्मानं वेत्थ त्वं पुरुषोत्तम ॥ ३५ ॥ अवजानन्ति त्वां मूढा मानुषीः तनुमाश्रितम् । परं भावमजानन्तस्तव भूतमहेश्वरम् ॥ ३६ ॥ जन्म कर्म च ते दिव्यं जनो यो वेत्ति तत्त्वतः । त्यक्त्वा देहं पुनर्जन्म नैति त्वामेत्यसंशयम् ॥ ३७ ॥ महात्मानो हि त्वां नाथ दैवीं प्रकृतिमाश्रिताः । भजन्त्यनन्यमनसो ज्ञात्वा भूतादिमव्ययम् ॥ ३८ ॥ सततं कीर्तयन्तस्त्वां यतन्तश्च दृढव्रताः । नमस्यन्तश्च त्वां भक्त्या नित्वयुक्ता उपासते ॥ ३९ ॥ ज्ञानयज्ञेन चाप्यन्ये यजन्तस्त्वामुपासते । एकत्वेन पृथक्त्वेन बहुधा विश्वतोमुखम् ॥ ४० ॥ अनन्यचेताः सततं यस्त्वां स्मरति नित्यशः । तस्य त्वं सुलभो देव नित्ययुक्तस्य योगिनः ॥ ४१ ॥</poem>}} |{{Block center|<poem>સૂર્ય જેને પ્રકાશે ના, ચંદ્ર ના અગ્નિયે નહીં; જ્યાં પોં'ચી ન ફરે પાછા, તારું તે ધામ ઉત્તમ. ૩૩ પરંબહ્મ, પરંધામ છો પવિત્ર તમે પરં આત્મા, શાશ્વત ને દિવ્ય, અજન્મા, આદિ ને વિભુ ૩૪ તમારું રૂપ જાણે ના દેવો કે દાનવો, પ્રભુ! તમે જ આપને આપે જાણતા, પુરુષોત્તમ.! ૩૫ અવજાણે તને મૂઢો માનવી દેહને વિશે, ન જાણતા પરંભાવ તારો ભૂતમહેશ્વરી. ૩૬ તારા જન્મ તથા કર્મ દિવ્ય જે આમ તત્ત્વથી જાણે, તે ન ફરી જન્મે, મર્યે પામે તને જ એ. ૩૭ મહાત્માઓ તને જાણી ભૂતોનો આદિ અવ્યય, અનન્ય મનથી સેવે દૈવી પ્રકૃતિ આશર્યા. ૩૮ કીર્તિ તારી સદા ગાતા યત્નવાન વ્રતે દૃઢ ભક્તિથી તુજને વંદી ઉપાસે નિત્યયોગથી. ૩૯ જ્ઞાનયજ્ઞેય કો ભક્તો સર્વવ્યાપી તને ભજે, એકભાવે, પૃથગ્‌ભાવે, બહુ રીતે ઉપાસત. ૪૦ સતત એક ચિત્તે જે સદા સંભાસ્તો તને, તે નિત્યયુક્ત યોગીને સે’જે તું પ્રાપ્ત થાય છે. ૪૧</poem>}} |}<noinclude>{{block center/e}}</noinclude> d4z5y5fjtfowss7sigpbzovyvtk24pv 224654 224653 2026-09-15T11:49:56Z Meghdhanu 3380 /* Proofread */ 224654 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{block center/s}}</noinclude>{|style="border-right:૦px #000 solid;width:100%;padding-right:0.5em;" |-{{ts|vtp}} |{{Block center|<poem>न यद् भासयते सूर्यो न शशांको न पावकः । यद् गत्वा न निवर्तन्ते तद्धाम परमं तव ॥ ३३ ॥ परं ब्रह्म परं धामं पवित्रं परमं भवान् । पुरुष शाश्वतो दिव्य आदिदेवो ह्यजो विभुः ॥ ३४ ॥ न हि ते भगवन् व्यक्तिं विदुर्देवा न दानवाः । स्वयमेवात्मनाऽऽत्मानं वेत्थ त्वं पुरुषोत्तम ॥ ३५ ॥ अवजानन्ति त्वां मूढा मानुषीः तनुमाश्रितम् । परं भावमजानन्तस्तव भूतमहेश्वरम् ॥ ३६ ॥ जन्म कर्म च ते दिव्यं जनो यो वेत्ति तत्त्वतः । त्यक्त्वा देहं पुनर्जन्म नैति त्वामेत्यसंशयम् ॥ ३७ ॥ महात्मानो हि त्वां नाथ दैवीं प्रकृतिमाश्रिताः । भजन्त्यनन्यमनसो ज्ञात्वा भूतादिमव्ययम् ॥ ३८ ॥ सततं कीर्तयन्तस्त्वां यतन्तश्च दृढव्रताः । नमस्यन्तश्च त्वां भक्त्या नित्वयुक्ता उपासते ॥ ३९ ॥ ज्ञानयज्ञेन चाप्यन्ये यजन्तस्त्वामुपासते । एकत्वेन पृथक्त्वेन बहुधा विश्वतोमुखम् ॥ ४० ॥ अनन्यचेताः सततं यस्त्वां स्मरति नित्यशः । तस्य त्वं सुलभो देव नित्ययुक्तस्य योगिनः ॥ ४१ ॥</poem>}} |{{Block center|<poem>સૂર્ય જેને પ્રકાશે ના, ચંદ્ર ના અગ્નિયે નહીં; જ્યાં પોં'ચી ન ફરે પાછા, તારું તે ધામ ઉત્તમ. ૩૩ પરંબહ્મ, પરંધામ છો પવિત્ર તમે પરં આત્મા, શાશ્વત ને દિવ્ય, અજન્મા, આદિ ને વિભુ ૩૪ તમારું રૂપ જાણે ના દેવો કે દાનવો, પ્રભુ! તમે જ આપને આપે જાણતા, પુરુષોત્તમ.! ૩૫ અવજાણે તને મૂઢો માનવી દેહને વિશે, ન જાણતા પરંભાવ તારો ભૂતમહેશ્વરી. ૩૬ તારા જન્મ તથા કર્મ દિવ્ય જે આમ તત્ત્વથી જાણે, તે ન ફરી જન્મે, મર્યે પામે તને જ એ. ૩૭ મહાત્માઓ તને જાણી ભૂતોનો આદિ અવ્યય, અનન્ય મનથી સેવે દૈવી પ્રકૃતિ આશર્યા. ૩૮ કીર્તિ તારી સદા ગાતા યત્નવાન વ્રતે દૃઢ ભક્તિથી તુજને વંદી ઉપાસે નિત્યયોગથી. ૩૯ જ્ઞાનયજ્ઞેય કો ભક્તો સર્વવ્યાપી તને ભજે, એકભાવે, પૃથગ્‌ભાવે, બહુ રીતે ઉપાસત. ૪૦ સતત એક ચિત્તે જે સદા સંભાસ્તો તને, તે નિત્યયુક્ત યોગીને સે’જે તું પ્રાપ્ત થાય છે. ૪૧</poem>}} |}<noinclude>{{block center/e}}</noinclude> lzwitoxgrtfxe4t71m11fwuwjm5w6yb