વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.20
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૩૫
104
73727
224685
224571
2026-09-16T15:13:03Z
Snehrashmi
2103
224685
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>

{{સ-મ| | | '''[ ૧૧ ]''' }}

{{gap |9em}}'''{{મોટો અક્ષર|જી}}વનદિનની''' સંધ્યાનો જો સમય થયો હોય, કુંજનિકુંજનાં પક્ષીઓનાં ગાન જો બંધ પડ્યાં હોય, હવાની લહરીઓને જો થાક લાગ્યો હોય તો હે નાથ ! ધરતીને તું જેમ નિદ્રાની ચાદર ઓઢાડે છે, કમળપત્રોને નમતી સંધ્યા સમયે જેમ સ્વપ્ન મધુર આરામ આપે છે, તેમ મારા જીવનપંથ ઉપર અંધારપછેડો નાખીને, બે ઘડીની નિદ્રા મને પણ લેવા દે !
{{gap}}પ્રવાસ પૂરો થયા પહેલાં જે મુસાફરનું જીવનભાથું ખૂટી ગયું હોય,વસ્ત્ર ફાટી ગયું હોય, શક્તિ ખર્ચાઇ ગઇ હોય, એને શરમમાંથી ને દીનતામાંથી ઉગારી લેવા ઘટે. તારી પ્રેમ–રજનીની ચાદર નીચે, જેમ તું પુષ્પોને નવજીવન આપવા સારુ થોડીવાર નિદ્રાધીન કરે છે, તેમ એ થાક્યા પ્રવાસીને પણ, પ્રેમભીની ચાદરનો એક છેડો આપવો ઘટે છે, મારા પ્રભુ !
{{સ-મ| |🙖 |}}<noinclude>{{સ-મ|૧૫] | | }}</noinclude>
qsgrs4ums4twvwh70ee1xnkroe82jri
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૮૧
104
73778
224712
224465
2026-09-16T16:38:10Z
Amvaishnav
156
/* Proofread */
224712
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>{{gap}}એને પ્રત્યક્ષ જોનારો એક પણ માણસ આ આખી દુનિયામાં ક્ચાંય કોઇ દિવસ નજરે ચડ્યો નથી, અને એ પોતે તો એકલી, પોતાના અનેાખા ભવનમાં, તું
એને ઓળખે માટે, હજી રાહ જેતી બેઠી જ છે !
{{gap}}મારા નાથ ! મારી છેલ્લી ભેટ તારે માટે એની હો ! એ પ્રાણના પણ પ્રાણની !
{{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૬૧ ] | | }}</noinclude>
g0c07dg9a7bflctn74h459t9ekgg4wv
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૮૨
104
73779
224713
224527
2026-09-16T16:45:23Z
Amvaishnav
156
/* Proofread */
224713
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| | |'''[ ૪૩ ]''' }}

{{gap |9em}}{{મોટો અક્ષર|'''તું'''}}જ અનંત આકાશ છે મારા પ્રભુ ! અને તું જ નાનકડો માળો પણ છે.
{{gap}}હૈ સૌન્દર્ય ના સ્વામી ! આ માળામાં તારો જ પ્રેમ આવીને આત્માને, રંગની અને શબ્દની, અને સુગંધની ભેટ આપી જાય છે !
{{gap}}હાથમાં સોનેરી માળા રાખીને પૃથ્વીના મુગટને શણગારવા માટે દરરોજ, પ્રભાત, આવે છે.
{{gap}}પશ્ચિમના જલનિધિના અંતરમાંથી, સોનેરી કુંભમાં, શાંત આરામની પળોને ભરતી હરેક સંધ્યા, એ જ પ્રમાણે દરરેાજ સાંજે, ઘાસનાં બીડને, સેાનાની રજથી છાઈ દે છે !
{{gap}}પણ જ્યાં આત્માના ઉડ્ડયન માટે અગાધ વિસ્તીર્ણ આકાશ પથરાયલ પડ્યું છે, ત્યાં નિષ્કલંક શુચિતા જેવી કેવળ શુભ્રતા વિરાજે છે ! ત્યાં નથી દિવસ, નથી રાત્રિ, નથી રૂપ, રંગ, આકાર, કે રેખા, અને ત્યાં નથી શબ્દ !
{{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[ ૬૨ }}</noinclude>
it1yjpg3n3zk78krjhqvyhvsohpvwo4
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૮૩
104
73780
224714
224528
2026-09-16T16:52:30Z
Amvaishnav
156
/* Proofread */
224714
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| | |'''[ ૪૪ ]''' }}

{{gap |9em}}'''{{મોટો અક્ષર|સૂ}}રજ''' આથમી ગયો છે. સંધ્યાના પડછાયા પૃથ્વીને ભેટવા આવ્યા છે. મારા કુંભને ભરી લેવા માટે નદીએ જવાનો વખત થઈ ગયો છે.
{{gap}}જલસંગીતની કરુણ સ્વરોની બાનીથી સાંધ્ય હવાનું મંતર સભર ભર્યું છે. આ હા ! એ સંધ્યાનો આછો અંધકાર જાણે મને બોલાવી રહ્યો છે !
{{gap}}એકાંત નીરવ પંથમાં કાઈ મુસાફર દેખાતો નથી. પવન શાંત થઇ ગયો છે. જલતરંગો નદીના તીરપ્રદેશમાં બેસી ગયા છે.
{{gap}}મને ખબર નથી, હું પાછો આ ઘેરે આવીશ કે નહિ. કોણ મળશે ને કોણ નહિ મળે, એની પણ મને જાણ નથી. પેલા ઘાટ ઉપર એક નાનકડી જલનોકા ઉપર બેસીને કોઈ અજાન્યો માણસ ગજબની વેદનાભરી આકર્ષક બંસી બજાવી રહ્યો છે—જાણે કે મને બોલાવી રહ્યો છે !
{{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૬૩ ] | | }}</noinclude>
3qqowe1trvwod7y8as64otguut9yzz7
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૮૪
104
73781
224715
224529
2026-09-16T17:01:26Z
Amvaishnav
156
/* Proofread */
224715
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| | |'''[ ૪૫ ]''' }}

{{gap |9em}}'''{{મોટો અક્ષર|અ}}મારી''' માણસોની તમામ જરૂરિયાત પૂરી પાડ્યા પછી તારી ભેટસોગાદનો પ્રવાહ પાછો તારા તરફ, એવો ને એવો, લેશ પણ ઘટાડા વિનાનો વહે છે !
{{gap}}નદીનાં જળ, નિત્યનાં કાર્યો પતાવીને, ખેતર જંગલ અને વનોપવનમાં વહેતાં વહેતાં તારા પાદ પ્રક્ષાલન માટે જાણે, પાછાં ધસીમસી રહ્યાં હોય !
{{gap}}પુષ્પોનો પરિમલ હવાને સુગંધથી ભરી દે છે. અને છતાં એનામાંથી છલકાતી સુગંધીનો છેલ્લો કટોરો તારે આંગણે ઠાલવવા માટે પવન હમેશાં દોડી રહ્યો હોય છે !
{{gap}}તારે આંગણે ધરેલી ભેટથી, જગત કોઇ દિવસ અકિંચન બન્યુ જાણ્યુંં નથી !
{{gap}}કવિના કાવ્યોમાંથી લોકો ઠીક પડે તે અર્થો વીણી લે છે ... અને છતાં એક છેલ્લો અર્થ તારે ચરણે શિર ઝુકાવતો, ત્યાં બેઠો હોય છે !
{{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[ ૬૪ }}</noinclude>
4oyahf6um06wku43w7i4jdubfzex1kj
પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૮૫
104
73782
224716
224530
2026-09-16T17:09:38Z
Amvaishnav
156
/* Proofread */
224716
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| | | '''[ ૪૬ ]''' }}

{{gap |9em}}'''{{મોટો અક્ષર|હે}} મારા''' નાથ ! મૃત્યુદેવ, જે તારો એક નોકર છે, તે મારે આંગણે આવીને ઊભો છે.
{{gap}}અજાણ્યા મહાસાગરને ઉલ્લંઘીને તે આવ્યો અને એની પાસે તારો સદેશો છે.
{{gap}}રાત્રિ અંધારઘેરી છે. મારું હૃદય ધડકે છે, પણ હું દીપક ધરીને એની સામે જઇશ. મારા ઘરનાં બારણાં એને માટે ઉઘાડીશ. એ તારા સંદેશવાહકને સ્વાગત આપીશ.
{{gap}}બે હાથ જોડીને, અને અશ્રુબિંદુઓથી હું એની અર્ચના કરીશ. મારા હૃદયની સમૃદ્ધિ એને ચરણે ધરીને હું એને પૂજીશ.
{{gap}}તે તારો સંદેશો પાર પાડીને પાછો જશે. મારા જીવનપ્રભાતને, પોતાના પડછાયાથી ઢાંકી દેશે.
{{gap}}પછી મારા એકલા ઉજ્જડ ઘરમાં, મારો એક આત્મા તારે ચરણે આવવા માટે બેઠો હશે !
{{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૬૫ ] | | }}</noinclude>
i477ram221htmr1ktsn3ehmut8n04k7
ગીતાંજલિ/કાવ્ય ૮
0
73844
224681
2026-09-16T15:06:32Z
Snehrashmi
2103
Page Transclusion
224681
wikitext
text/x-wiki
{{header
| title = [[ગીતાંજલિ]]
| author = ધૂમકેતુ
| translator =
| section = કાવ્ય ૮
| previous = [[ગીતાંજલિ/કાવ્ય ૭|કાવ્ય ૭]]
| next = [[ગીતાંજલિ/કાવ્ય ૯|કાવ્ય ૯]]
| notes =

{{justify|
{{Left margin|4em|
<pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="30" to="31"></pages>}}

b20rhcs5vrv36m26h62oer12txm83gg
ગીતાંજલિ/કાવ્ય ૯
0
73845
224682
2026-09-16T15:08:10Z
Snehrashmi
2103
Page Transclusion
224682
wikitext
text/x-wiki
{{header
| title = [[ગીતાંજલિ]]
| author = ધૂમકેતુ
| translator =
| section = કાવ્ય ૯
| previous = [[ગીતાંજલિ/કાવ્ય ૮|કાવ્ય ૮]]
| next = [[ગીતાંજલિ/કાવ્ય ૧૦|કાવ્ય ૧૦]]
| notes =

{{justify|
{{Left margin|4em|
<pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="32" to="32"></pages>}}

qu36jvy84j1dany2nkrdmp8b9jt90uo
ગીતાંજલિ/કાવ્ય ૧૦
0
73846
224683
2026-09-16T15:10:11Z
Snehrashmi
2103
Page Transclusion
224683
wikitext
text/x-wiki
{{header
| title = [[ગીતાંજલિ]]
| author = ધૂમકેતુ
| translator =
| section = કાવ્ય ૧૦
| previous = [[ગીતાંજલિ/કાવ્ય ૯|કાવ્ય ૯]]
| next = [[ગીતાંજલિ/કાવ્ય ૧૧|કાવ્ય ૧૧]]
| notes =

{{justify|
{{Left margin|4em|
<pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="33" to="34"></pages>}}

4f04bv03bq4k0bsm5a0d0ziz3cikv9u
ગીતાંજલિ/કાવ્ય ૧૧
0
73847
224684
2026-09-16T15:12:19Z
Snehrashmi
2103
Page Transclusion
224684
wikitext
text/x-wiki
{{header
| title = [[ગીતાંજલિ]]
| author = ધૂમકેતુ
| translator =
| section = કાવ્ય ૧૧
| previous = [[ગીતાંજલિ/કાવ્ય ૧૦|કાવ્ય ૧૦]]
| next = [[ગીતાંજલિ/કાવ્ય ૧૨|કાવ્ય ૧૨]]
| notes =

{{justify|
{{Left margin|4em|
<pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="35" to="35"></pages>}}

ghfujcq3tpuqg3a9mhqxz89du45yv4p
ગીતાંજલિ/કાવ્ય ૧૨
0
73848
224686
2026-09-16T15:14:21Z
Snehrashmi
2103
Page Transclusion
224686
wikitext
text/x-wiki
{{header
| title = [[ગીતાંજલિ]]
| author = ધૂમકેતુ
| translator =
| section = કાવ્ય ૧૨
| previous = [[ગીતાંજલિ/કાવ્ય ૧૧|કાવ્ય ૧૧]]
| next = [[ગીતાંજલિ/કાવ્ય ૧૩|કાવ્ય ૧૩]]
| notes =

{{justify|
{{Left margin|4em|
<pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="36" to="36"></pages>}}

7w4qi65xa0t1s3tuabvauj32oslxf8w
ગીતાંજલિ/કાવ્ય ૧૩
0
73849
224687
2026-09-16T15:15:39Z
Snehrashmi
2103
Page Transclusion
224687
wikitext
text/x-wiki
{{header
| title = [[ગીતાંજલિ]]
| author = ધૂમકેતુ
| translator =
| section = કાવ્ય ૧૩
| previous = [[ગીતાંજલિ/કાવ્ય ૧૨|કાવ્ય ૧૨]]
| next = [[ગીતાંજલિ/કાવ્ય ૧૪|કાવ્ય ૧૪]]
| notes =

{{justify|
{{Left margin|4em|
<pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="37" to="37"></pages>}}

0y30x1txrkafvakjcv4w2e38o5nl4d4
ગીતાંજલિ/કાવ્ય ૧૪
0
73850
224688
2026-09-16T15:16:57Z
Snehrashmi
2103
Page Transclusion
224688
wikitext
text/x-wiki
{{header
| title = [[ગીતાંજલિ]]
| author = ધૂમકેતુ
| translator =
| section = કાવ્ય ૧૪
| previous = [[ગીતાંજલિ/કાવ્ય ૧૩|કાવ્ય ૧૩]]
| next = [[ગીતાંજલિ/કાવ્ય ૧૫|કાવ્ય ૧૫]]
| notes =

{{justify|
{{Left margin|4em|
<pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="38" to="38"></pages>}}

4d6nkxxq7pj7apsv523c0oaw8006k4j
ગીતાંજલિ/કાવ્ય ૧૫
0
73851
224689
2026-09-16T15:18:31Z
Snehrashmi
2103
Page Transclusion
224689
wikitext
text/x-wiki
{{header
| title = [[ગીતાંજલિ]]
| author = ધૂમકેતુ
| translator =
| section = કાવ્ય ૧૫
| previous = [[ગીતાંજલિ/કાવ્ય ૧૪|કાવ્ય ૧૪]]
| next = [[ગીતાંજલિ/કાવ્ય ૧૬|કાવ્ય ૧૬]]
| notes =

{{justify|
{{Left margin|4em|
<pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="39" to="39"></pages>}}

m5cb0jvej2pckgl2eelx27aa3m03gle
ગીતાંજલિ/કાવ્ય ૧૬
0
73852
224690
2026-09-16T15:20:28Z
Snehrashmi
2103
Page Transclusion
224690
wikitext
text/x-wiki
{{header
| title = [[ગીતાંજલિ]]
| author = ધૂમકેતુ
| translator =
| section = કાવ્ય ૧૬
| previous = [[ગીતાંજલિ/કાવ્ય ૧૫|કાવ્ય ૧૫]]
| next = [[ગીતાંજલિ/કાવ્ય ૧૭|કાવ્ય ૧૭]]
| notes =

{{justify|
{{Left margin|4em|
<pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="40" to="40"></pages>}}

dnkph71xn14031zku1us54cmwdc3nar
ગીતાંજલિ/કાવ્ય ૧૭
0
73853
224691
2026-09-16T15:22:20Z
Snehrashmi
2103
Page Transclusion
224691
wikitext
text/x-wiki
{{header
| title = [[ગીતાંજલિ]]
| author = ધૂમકેતુ
| translator =
| section = કાવ્ય ૧૭
| previous = [[ગીતાંજલિ/કાવ્ય ૧૬|કાવ્ય ૧૬]]
| next = [[ગીતાંજલિ/કાવ્ય ૧૮|કાવ્ય ૧૮]]
| notes =

{{justify|
{{Left margin|4em|
<pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="41" to="41"></pages>}}

h86v1ie3hwnhwe5641x7gox599urpgd
ગીતાંજલિ/કાવ્ય ૧૮
0
73854
224692
2026-09-16T15:24:45Z
Snehrashmi
2103
Page Transclusion
224692
wikitext
text/x-wiki
{{header
| title = [[ગીતાંજલિ]]
| author = ધૂમકેતુ
| translator =
| section = કાવ્ય ૧૮
| previous = [[ગીતાંજલિ/કાવ્ય ૧૭|કાવ્ય ૧૭]]
| next = [[ગીતાંજલિ/કાવ્ય ૧૯|કાવ્ય ૧૯]]
| notes =

{{justify|
{{Left margin|4em|
<pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="42" to="42"></pages>}}

ta091j9txgwoduee12e03le3luz7o36
ગીતાંજલિ/કાવ્ય ૧૯
0
73855
224693
2026-09-16T15:26:05Z
Snehrashmi
2103
Page Transclusion
224693
wikitext
text/x-wiki
{{header
| title = [[ગીતાંજલિ]]
| author = ધૂમકેતુ
| translator =
| section = કાવ્ય ૧૯
| previous = [[ગીતાંજલિ/કાવ્ય ૧૮|કાવ્ય ૧૮]]
| next = [[ગીતાંજલિ/કાવ્ય ૨૦|કાવ્ય ૨૦]]
| notes =

{{justify|
{{Left margin|4em|
<pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="43" to="43"></pages>}}

988kejgipkn3xxoesrj3wkki7gkotzx
ગીતાંજલિ/કાવ્ય ૨૦
0
73856
224694
2026-09-16T15:27:32Z
Snehrashmi
2103
Page Transclusion
224694
wikitext
text/x-wiki
{{header
| title = [[ગીતાંજલિ]]
| author = ધૂમકેતુ
| translator =
| section = કાવ્ય ૨૦
| previous = [[ગીતાંજલિ/કાવ્ય ૧૯|કાવ્ય ૧૯]]
| next = [[ગીતાંજલિ/કાવ્ય ૨૧|કાવ્ય ૨૧]]
| notes =

{{justify|
{{Left margin|4em|
<pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="44" to="44"></pages>}}

0ar6ek636ri4civ73hxcptknjkn0ohe
ગીતાંજલિ/કાવ્ય ૨૧
0
73857
224695
2026-09-16T15:28:51Z
Snehrashmi
2103
Page Transclusion
224695
wikitext
text/x-wiki
{{header
| title = [[ગીતાંજલિ]]
| author = ધૂમકેતુ
| translator =
| section = કાવ્ય ૨૧
| previous = [[ગીતાંજલિ/કાવ્ય ૨૦|કાવ્ય ૨૦]]
| next = [[ગીતાંજલિ/કાવ્ય ૨૨|કાવ્ય ૨૨]]
| notes =

{{justify|
{{Left margin|4em|
<pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="45" to="45"></pages>}}

jnj7cmw64uk9bn4m43pywnmtch7gdch
ગીતાંજલિ/કાવ્ય ૨૨
0
73858
224696
2026-09-16T15:30:04Z
Snehrashmi
2103
Page Transclusion
224696
wikitext
text/x-wiki
{{header
| title = [[ગીતાંજલિ]]
| author = ધૂમકેતુ
| translator =
| section = કાવ્ય ૨૨
| previous = [[ગીતાંજલિ/કાવ્ય ૨૧|કાવ્ય ૨૧]]
| next = [[ગીતાંજલિ/કાવ્ય ૨૩|કાવ્ય ૨૩]]
| notes =

{{justify|
{{Left margin|4em|
<pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="46" to="46"></pages>}}

0d8893g423b4eflx6bg53x1mpn7cr6l
ગીતાંજલિ/કાવ્ય ૨૩
0
73859
224697
2026-09-16T15:32:03Z
Snehrashmi
2103
Page Transclusion
224697
wikitext
text/x-wiki
{{header
| title = [[ગીતાંજલિ]]
| author = ધૂમકેતુ
| translator =
| section = કાવ્ય ૨૩
| previous = [[ગીતાંજલિ/કાવ્ય ૨૨|કાવ્ય ૨૨]]
| next = [[ગીતાંજલિ/કાવ્ય ૨૪|કાવ્ય ૨૪]]
| notes =

{{justify|
{{Left margin|4em|
<pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="47" to="47"></pages>}}

jvgrzhb616cxgsl6xest387tadfr2qb
ગીતાંજલિ/કાવ્ય ૨૪
0
73860
224698
2026-09-16T15:33:18Z
Snehrashmi
2103
Page Transclusion
224698
wikitext
text/x-wiki
{{header
| title = [[ગીતાંજલિ]]
| author = ધૂમકેતુ
| translator =
| section = કાવ્ય ૨૪
| previous = [[ગીતાંજલિ/કાવ્ય ૨૩|કાવ્ય ૨૩]]
| next = [[ગીતાંજલિ/કાવ્ય ૨૫|કાવ્ય ૨૫]]
| notes =

{{justify|
{{Left margin|4em|
<pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="48" to="48"></pages>}}

b31eqx278iq3tlulaoov8lj2y8t86gp
ગીતાંજલિ/કાવ્ય ૨૫
0
73861
224699
2026-09-16T15:34:53Z
Snehrashmi
2103
Page Transclusion
224699
wikitext
text/x-wiki
{{header
| title = [[ગીતાંજલિ]]
| author = ધૂમકેતુ
| translator =
| section = કાવ્ય ૨૫
| previous = [[ગીતાંજલિ/કાવ્ય ૨૪|કાવ્ય ૨૪]]
| next = [[ગીતાંજલિ/કાવ્ય ૨૬|કાવ્ય ૨૬]]
| notes =

{{justify|
{{Left margin|4em|
<pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="49" to="49"></pages>}}

5bjhs8lplj7srydwfb8nwpxfbi7qr7h
ગીતાંજલિ/કાવ્ય ૨૬
0
73862
224700
2026-09-16T15:46:44Z
Snehrashmi
2103
Page Transclusion
224700
wikitext
text/x-wiki
{{header
| title = [[ગીતાંજલિ]]
| author = ધૂમકેતુ
| translator =
| section = કાવ્ય ૨૬
| previous = [[ગીતાંજલિ/કાવ્ય ૨૫|કાવ્ય ૨૫]]
| next = [[ગીતાંજલિ/કાવ્ય ૨૭|કાવ્ય ૨૭]]
| notes =

{{justify|
{{Left margin|4em|
<pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="50" to="51"></pages>}}

fidqdtmt5bf79m0zkcfkoqrl7ersz8a
ગીતાંજલિ/કાવ્ય ૨૭
0
73863
224701
2026-09-16T15:48:29Z
Snehrashmi
2103
Page Transclusion
224701
wikitext
text/x-wiki
{{header
| title = [[ગીતાંજલિ]]
| author = ધૂમકેતુ
| translator =
| section = કાવ્ય ૨૭
| previous = [[ગીતાંજલિ/કાવ્ય ૨૬|કાવ્ય ૨૬]]
| next = [[ગીતાંજલિ/કાવ્ય ૨૮|કાવ્ય ૨૮]]
| notes =

{{justify|
{{Left margin|4em|
<pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="52" to="53"></pages>}}

9noiowzwss3jjxld3s6eu4az321uns2
ગીતાંજલિ/કાવ્ય ૨૮
0
73864
224702
2026-09-16T15:49:47Z
Snehrashmi
2103
Page Transclusion
224702
wikitext
text/x-wiki
{{header
| title = [[ગીતાંજલિ]]
| author = ધૂમકેતુ
| translator =
| section = કાવ્ય ૨૮
| previous = [[ગીતાંજલિ/કાવ્ય ૨૭|કાવ્ય ૨૭]]
| next = [[ગીતાંજલિ/કાવ્ય ૨૯|કાવ્ય ૨૯]]
| notes =

{{justify|
{{Left margin|4em|
<pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="53" to="53"></pages>}}

mfwqkhsduxoy83db7jw2k5jjnqwh2uy
224707
224702
2026-09-16T16:07:49Z
Snehrashmi
2103
224707
wikitext
text/x-wiki
{{header
| title = [[ગીતાંજલિ]]
| author = ધૂમકેતુ
| translator =
| section = કાવ્ય ૨૮
| previous = [[ગીતાંજલિ/કાવ્ય ૨૭|કાવ્ય ૨૭]]
| next = [[ગીતાંજલિ/કાવ્ય ૨૯|કાવ્ય ૨૯]]
| notes =

{{justify|
{{Left margin|4em|
<pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="54" to="55"></pages>}}

gna2u8iyuy35swf5m7siktw9n5pwi9f
ગીતાંજલિ/કાવ્ય ૨૯
0
73865
224703
2026-09-16T15:51:57Z
Snehrashmi
2103
Page Transclusion
224703
wikitext
text/x-wiki
{{header
| title = [[ગીતાંજલિ]]
| author = ધૂમકેતુ
| translator =
| section = કાવ્ય ૨૯
| previous = [[ગીતાંજલિ/કાવ્ય ૨૮|કાવ્ય ૨૮]]
| next = [[ગીતાંજલિ/કાવ્ય ૩૦|કાવ્ય ૩૦]]
| notes =

{{justify|
{{Left margin|4em|
<pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="54" to="55"></pages>}}

b68x6ho2bskm1p5oefch7d2qc73r14y
224708
224703
2026-09-16T16:09:56Z
Snehrashmi
2103
224708
wikitext
text/x-wiki
{{header
| title = [[ગીતાંજલિ]]
| author = ધૂમકેતુ
| translator =
| section = કાવ્ય ૨૯
| previous = [[ગીતાંજલિ/કાવ્ય ૨૮|કાવ્ય ૨૮]]
| next = [[ગીતાંજલિ/કાવ્ય ૩૦|કાવ્ય ૩૦]]
| notes =

{{justify|
{{Left margin|4em|
<pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="56" to="57"></pages>}}

k059zti07wqc9iyarjf4vu5fpuakd9y
ગીતાંજલિ/કાવ્ય ૩૦
0
73866
224704
2026-09-16T15:53:48Z
Snehrashmi
2103
Page Transclusion
224704
wikitext
text/x-wiki
{{header
| title = [[ગીતાંજલિ]]
| author = ધૂમકેતુ
| translator =
| section = કાવ્ય ૩૦
| previous = [[ગીતાંજલિ/કાવ્ય ૨૯|કાવ્ય ૨૯]]
| next = [[ગીતાંજલિ/કાવ્ય ૩૧|કાવ્ય ૩૧]]
| notes =

{{justify|
{{Left margin|4em|
<pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="56" to="57"></pages>}}

5yzzltyvd9q0ahyg50psswkm8px30r2
224709
224704
2026-09-16T16:11:08Z
Snehrashmi
2103
224709
wikitext
text/x-wiki
{{header
| title = [[ગીતાંજલિ]]
| author = ધૂમકેતુ
| translator =
| section = કાવ્ય ૩૦
| previous = [[ગીતાંજલિ/કાવ્ય ૨૯|કાવ્ય ૨૯]]
| next = [[ગીતાંજલિ/કાવ્ય ૩૧|કાવ્ય ૩૧]]
| notes =

{{justify|
{{Left margin|4em|
<pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="58" to="59"></pages>}}

6t4sl3dr2wg6bi4v5pz79q5692mtqix
ગીતાંજલિ/કાવ્ય ૩૧
0
73867
224705
2026-09-16T15:55:30Z
Snehrashmi
2103
Page Transclusion
224705
wikitext
text/x-wiki
{{header
| title = [[ગીતાંજલિ]]
| author = ધૂમકેતુ
| translator =
| section = કાવ્ય ૩૧
| previous = [[ગીતાંજલિ/કાવ્ય ૩૦|કાવ્ય ૩૦]]
| next = [[ગીતાંજલિ/કાવ્ય ૩૨|કાવ્ય ૩૨]]
| notes =

{{justify|
{{Left margin|4em|
<pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="58" to="59"></pages>}}

tmrw9w1fdvijjebvutme4bepujk55m2
224710
224705
2026-09-16T16:12:46Z
Snehrashmi
2103
224710
wikitext
text/x-wiki
{{header
| title = [[ગીતાંજલિ]]
| author = ધૂમકેતુ
| translator =
| section = કાવ્ય ૩૧
| previous = [[ગીતાંજલિ/કાવ્ય ૩૦|કાવ્ય ૩૦]]
| next = [[ગીતાંજલિ/કાવ્ય ૩૨|કાવ્ય ૩૨]]
| notes =

{{justify|
{{Left margin|4em|
<pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="60" to="62"></pages>}}

t7ww50xkkehaor1vgg5907ll7oto2gf
ગીતાંજલિ/કાવ્ય ૩૨
0
73868
224706
2026-09-16T15:57:20Z
Snehrashmi
2103
Page Transclusion
224706
wikitext
text/x-wiki
{{header
| title = [[ગીતાંજલિ]]
| author = ધૂમકેતુ
| translator =
| section = કાવ્ય ૩૨
| previous = [[ગીતાંજલિ/કાવ્ય ૩૧|કાવ્ય ૩૧]]
| next = [[ગીતાંજલિ/કાવ્ય ૩૩|કાવ્ય ૩૩]]
| notes =

{{justify|
{{Left margin|4em|
<pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="60" to="62"></pages>}}

bo8x4cib7w4p6x2wsqqot8aej6jrf9h
224711
224706
2026-09-16T16:15:36Z
Snehrashmi
2103
224711
wikitext
text/x-wiki
{{header
| title = [[ગીતાંજલિ]]
| author = ધૂમકેતુ
| translator =
| section = કાવ્ય ૩૨
| previous = [[ગીતાંજલિ/કાવ્ય ૩૧|કાવ્ય ૩૧]]
| next = [[ગીતાંજલિ/કાવ્ય ૩૩|કાવ્ય ૩૩]]
| notes =

{{justify|
{{Left margin|4em|
<pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="63" to="63"></pages>}}

gev1fdcacujlu8mt3zinrulxgyxobyi
ગીતાંજલિ/કાવ્ય ૩૩
0
73869
224717
2026-09-17T08:51:22Z
Snehrashmi
2103
Page Transclusion
224717
wikitext
text/x-wiki
{{header
| title = [[ગીતાંજલિ]]
| author = ધૂમકેતુ
| translator =
| section = કાવ્ય ૩૩
| previous = [[ગીતાંજલિ/કાવ્ય ૩૨|કાવ્ય ૩૨]]
| next = [[ગીતાંજલિ/કાવ્ય ૩૪|કાવ્ય ૩૪]]
| notes =

{{justify|
{{Left margin|4em|
<pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="64" to="65"></pages>}}

1lyvaeti5bk24xekga69k16jq21dl29
ગીતાંજલિ/કાવ્ય ૩૪
0
73870
224718
2026-09-17T08:52:44Z
Snehrashmi
2103
Page Transclusion
224718
wikitext
text/x-wiki
{{header
| title = [[ગીતાંજલિ]]
| author = ધૂમકેતુ
| translator =
| section = કાવ્ય ૩૪
| previous = [[ગીતાંજલિ/કાવ્ય ૩૩|કાવ્ય ૩૩]]
| next = [[ગીતાંજલિ/કાવ્ય ૩૫|કાવ્ય ૩૫]]
| notes =

{{justify|
{{Left margin|4em|
<pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="66" to="66"></pages>}}

qaxbtqiiosuffntulclhc4hx6jpox44
ગીતાંજલિ/કાવ્ય ૩૫
0
73871
224719
2026-09-17T08:54:22Z
Snehrashmi
2103
Page Transclusion
224719
wikitext
text/x-wiki
{{header
| title = [[ગીતાંજલિ]]
| author = ધૂમકેતુ
| translator =
| section = કાવ્ય ૩૫
| previous = [[ગીતાંજલિ/કાવ્ય ૩૪|કાવ્ય ૩૪]]
| next = [[ગીતાંજલિ/કાવ્ય ૩૬|કાવ્ય ૩૬]]
| notes =

{{justify|
{{Left margin|4em|
<pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="67" to="68"></pages>}}

o214v4ruoecnaeyi4dogm4xox8n5q4w