વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.20 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk હનુમાન ચાલીસા 0 30 224737 224514 2026-09-18T06:00:27Z ~2026-50389-94 4679 224737 wikitext text/x-wiki {{header | title = હનુમાન ચાલીસા | author =તુલસીદાસ | translator = | section = | previous = | next = | notes = }} {{justify| {{Left margin|4em|<pages index="Aarti Bhajan Stotra.pdf" from="93" to="97"></pages>}} }} Click Below to Download Free [https://beread.org/hanuman-chalisa-gujarati Hanuman Chalisa Gujarati PDF] Print It [https://devdhun.com/hanuman-chalisa/ Hanuman Chalisa – Hindi and English] [[શ્રેણી:આરતી, સ્તુતિ, સ્તવન અને સ્તોત્ર]] h72u1lbwvja64vlpjataprnqsiyehe7 સભ્યની ચર્ચા:SHB 3 41443 224725 154309 2026-09-18T02:32:40Z Max 3940 Maxએ [[સભ્યની ચર્ચા:SHB2000]]ને [[સભ્યની ચર્ચા:SHB]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/SHB2000|SHB2000]]" to "[[Special:CentralAuth/SHB|SHB]]" 154309 wikitext text/x-wiki <div style="border: 1rem #dd0000 ridge; padding: 0.5em;">Hello! Please message me on [[m:User talk:SHB2000|meta.wikimedia.org]] instead. I may not notice messages on this page.</div> {{ઢાંચો:સ્વાગત|realName=|name=SHB2000}} -- [[સભ્ય:Sushant savla|Sushant savla]] ૧૩:૫૦, ૬ જુલાઇ ૨૦૨૧ (IST) 9wgy7y1qjutyqkdwalix9nz81zupxld પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૮૬ 104 73783 224720 224531 2026-09-17T16:39:51Z Amvaishnav 156 /* Proofread */ 224720 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude><br/> {{સ-મ|'''[ ૪૭]''' | | }} <br/> {{gap |9em}}{{મોટો અક્ષર|'''મેં'''}} તારી પાસેથી કાંઈ જ ચાચ્યું ન હતું. મારું નામ પણ મેં તારા કાન પાસે પુકાર્યું ન હતું. જ્યારે તેં રજા લીધી ત્યારે ત્યાં હું મૂંગો ઊભો હતો. ત્યાં એ કૂવાકાંઠે, ઝાડના પડછાયા વધતા જતા હતા અને હું એકલો ઊભો હતો. પોતાના જલકુંભ ભરીને સ્રીઓ ઘર ભણી વળી ગઈ હતી. એમણે મને બોલાવ્યો પણ ખરો અને મોટેથી કહ્યું: ‘અમારી સાથે ચાલ, હમણાં બપોર થઈ જશે !' {{gap}}પણ હું તો મારા, નામનિશાન વિનાના વિચારમાં ત્યાં તલ્લીન હતો ! {{gap}}તુ આવ્યો ત્યારે તારાં પગલાં પણ મેં સાંભળ્યાં નહિ. તારી આંખ મારા પર પડી, ત્યારે એમાં કરુણતા છલકાતી હતી. તું બોલ્યો, ત્યારે તારા અવાજમાં થાક હતો. તેં ધીમેથી કહ્યું: ' આહ ! હું જલપિપાસુ મુસાફર છું !' {{gap}}હું.. મારાં દિવાસ્વપ્નમાંથી જાગ્યો અને તારા ખોબામાં મારા કુંભમાંથી પાણી રેડ્યું. ઝાડ ઊપર પાંદડાં હસી રહ્યાં હતાં અને કોણ જાણે કયા અધારખુણેથી<noinclude>{{સ-મ| | |[ ૬૬ }}</noinclude> al6x8h4d3ilq43dwl46rb82wtf15wal પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૮૭ 104 73784 224721 224532 2026-09-17T16:44:46Z Amvaishnav 156 /* Proofread */ 224721 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>કોયલ ગાઈ રહી હતી. રસ્તા ઉપરથી બાવળનાં ફૂલોની મંદસુગંધ રસળતી ત્યાં આવી રહી હતી. {{gap}}તેં મારું નામ પૂછ્યું-અને હું ત્યાં અવાક્ જેવો ઊભો રહ્યો ! મેં એવું શું કર્યું હતું કે તારી યાદીમાં મારું નામ સંભારવા જેવું લાગ્યું હોય ? {{gap}}પણ આટલી આ એક નાની યાદી, કે, મેં તારા ખોબામાં તારી તૃષા છીપાવવા પાણી આપ્યું હતું, એ યાદી, મારા હૃદયના ખૂણેખૂણામાં, પોતાનું સ્થાન લેશે, અને એનો પરિમલ ફેલાવતી,ત્યાં હંમેશને માટે બેસશે ! {{gap}}પ્રભાત વહી ગયું છે, પક્ષીઓ હજી થાકેલા સ્વરે ગાયા કરે છે. મારા માથા ઉપર લીમડાનાં પાન ધીમો અવાજ કરી રહ્યાં છે. અને હું હજી ત્યાં બેઠો છું, અને વિચાર કર્યા કરું છું ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૬૭ ] | | }}</noinclude> skndfl6ma5oqvq9apnj14pljevx1d5m પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૮૮ 104 73785 224722 224533 2026-09-17T16:53:43Z Amvaishnav 156 /* Proofread */ 224722 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude><br/> {{સ-મ|'''[ ૪૮ ]''' | | }} <br/> {{gap |9em}}'''{{મોટો અક્ષર|તા}}રા''' અંતરમાં આળસ સૂતું છે. આંખમાં હજી નિદ્રા એટી છે. પણ શું તારા કાન ઉપર વાત આવી નથી કે કાંટાની વાડમાં એક ગજબનું ફૂલ પોતાની સૌંદર્યશ્રી પ્રગટાવતું વિલસી રહ્યું છે? એ જાગ, નિદ્રાધીન ! જાગ, વખતનદને વહી જવા દે મા ! {{gap}}પથ્થરભર્યા રસ્તાને છેડે, જ્યાં કોઈએ કદી પગ મૂક્યો નથી એવા અણખેડ એકાંતમાં, મારો એ મિત્ર તદ્દન એકલો બેઠો છે ! એને દગો દે મા. હે જાગ્રતપુરુષ ! જાગી જા ! {{gap}}બપોરના પ્રચંડ સૂર્યના તાપથી, આકાશમાં અગ્નિ સળગે અને ધરતી ધ્રૂજે, તો પણ શું? {{gap}}તૃષાતુર કંઠને બળબળતી રેતી ભરી દે, તોપણ શુંં? {{gap}}તારા હૃદયની ગુહામાં ઊંડે ઊંડે આનંદસાગરની ઊર્મિઓ શું ઉછળતી નથી ? {{gap}}તારું પ્રયાણ થતાં, તારા પથતળેનો, દરેકે દરેક પથ્થર તાર બનીને શું વેદનાભર્યાં મધુર સ્વરની લહેજત આપતો ઝણઝણી નહિ ઊંઠે ? {{gap}}જાગ્રતિ પામેલા ! જાગ જાગ ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[ ૬૮ }}</noinclude> 347cmflf4z1135h67alu2v9fbn8up6v પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૮૯ 104 73786 224723 224534 2026-09-17T17:04:31Z Amvaishnav 156 /* Proofread */ 224723 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude><br/> {{સ-મ| | |'''[૪૯]''' }} <br/> {{gap |9em}}{{મોટો અક્ષર|'''હાં'''}} હવે હું સમજ્યો. તારો આનંદકૂપ મારામાંથી છલકાઈ રહ્યો છે. આટલા જ માટે તુ આંહીં મારી પાસે નીચે આવ્યો છે! {{gap}}ઓ અનેક સ્વર્ગના સ્વામી ! હું ન હોત, તો તારી પ્રેમભરી કરુણાનું પાત્ર કાણું હોત ? {{gap}}તે મને તારો ભાગીદાર બનાવ્યો, અને અખૂટ સમૃદ્ધિનો પણ હું ભાગીદાર થયો. {{gap}}મારા અંતરમાં તારા અનંત આનંદની લીલા ચાલી રહી છે ! {{gap}}તારી ઇચ્છા, મારા જીવનદ્વારા આકાર લઈ રહી છે ! અને આટલા માટે તું, જે રાજાનો પણ રાજા છે, તે મને બાંધી રાખવા માટે, સૌન્દર્યસાગરનો સ્વામી બનીને મારી સામે શોભી રહ્યો છે ! અને એટલા જ માટે તારો પ્રેમ, તારા પ્રેમીના પ્રેમમાં ખોવાઈ જાય છે ! અને એવી પ્રેમહૂંફમાં—બીજું કોઈ નહિ, તુ જ- નજરે પડે છે ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૬૯ ] | | }}</noinclude> b9rc666o23p3rhu9x1yu11j4bl95292 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૯૦ 104 73787 224724 224535 2026-09-17T17:11:31Z Amvaishnav 156 /* Proofread */ 224724 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude><br/> {{સ-મ|'''[૫૦]''' | | }} <br/> {{gap |9em}}'''{{મોટો અક્ષર|હે}} મારા સ્વામી !''' આ છલકતા જીવનકુંભમાંથી તારી ઈચ્છા, કયું દૈવી પીણું પીવાની થઈ છે ? {{gap}}હૈ કવિરાજ ! તારી ઈચ્છા તારું જ સર્જન મારા ચક્ષુદ્વારા જોવાની થઈ છે, કે પછી તારા જ અમર સંગીતનો નાદ સાંભળવા માટે તું જ, મારા કર્ણ દ્વારે આવીને બેસી ગયો છે? {{gap}}તારી દુનિયા મારા અંતરમાં તાણાવાણાનુ શબ્દપટ વણે છે, અને તારો જ આનંદ શબ્દોમાં સ્વરની મધુરતા મૂકે છે ! {{gap}}તું જ તારો પ્રેમ મારામાં અંકિત કરીને, તારી જ સંપૂર્ણ મધુરતા લેવા મારામાં આવે છે ! કેવું આશ્ચર્ય ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[ ૭૦ }}</noinclude> q0srz6gxhlj2guhlrtpat8f1tkelqcz સભ્યની ચર્ચા:SHB2000 3 73872 224726 2026-09-18T02:32:40Z Max 3940 Maxએ [[સભ્યની ચર્ચા:SHB2000]]ને [[સભ્યની ચર્ચા:SHB]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/SHB2000|SHB2000]]" to "[[Special:CentralAuth/SHB|SHB]]" 224726 wikitext text/x-wiki #REDIRECT [[સભ્યની ચર્ચા:SHB]] 3bfwcmk8hq0wp5salmis00r4qjuijhl પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૩૧ 104 73873 224727 2026-09-18T03:08:19Z Snehrashmi 2103 /* Not proofread */ 224727 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGame મા રા દોસ્ત ! આવી તુřાન ભરી રાત્રે તું કોઈ પ્રેમપંથની મુસાફરી કરવા નીકળ્યો છે કે શું? નિરાશામાં ઘેરાયલા, ટુટિયું વાળીને પડેલા આદમી, જેમ દુ:ખમાં કણકણે, તેમ આકાશ દુ:ખમાં કણકણી રહ્યુ છે! આજ રાત્રે મને નિદ્રા નથી. ઘડીએ ઘડીએ હું મારું દ્વાર ઉઘાડીને અંધારામાં કોઈ આવે છે કે નહિ તે જોવા માટે નજર નાખુ છું. મારી નજરે કાંઈ દેખાતું નથી. મને નવાઇ લાગે છે કે તારા રસ્તા કઈ તરફ છે? રે મારા દોસ્ત ! તું તે આ રાત્રિમાં, કલ કાળી શ્યામ નદીના ઝાંખા, ન દેખાતા, કિનારા તરફથી મારી તરફ આવી રહ્યો છે, કે રાષભર્યાં ભયંકર જંગલની કેાઈ કેડીએથી આવી રહ્યો છે, કે વાંકાચૂકા અધારભર્યા કોઈ રસ્તેથી તારે માર્ગ લઈ રહ્યો છે ? કયે રસ્તેથી તું આવી રહ્યો છે મારા મિત્ર? [૧] ક ૧૧૧૧ ૮ યુ men:unuktikant Collacin Handwa<noinclude></noinclude> 6iwl9b7h9zwbscukzstxh9czlkaa9xd પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૩૨ 104 73874 224728 2026-09-18T03:08:54Z Snehrashmi 2103 /* Not proofread */ 224728 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>ર ના ધારા Liliizer-by Arya Samaj oundation Cenam and eGangotri તારા આવવાના કાઈ રસ્તાની મને જાણ નથી, કોઇક વખત તુ વીજળીના, ડુંગર ફાટે તેવા કડકડાટ દ્વારા, મારી ઝૂ ંપડીને અજવાળી દે છે, તેા કાઈ વખત, છાનું સ્મિત કરતા શિશુ જેવાં, પ્રભાત કિરા દ્વારા, મારે ત્યાં શુક્રુપ પ્રકાશ રેલાવી રહે છે. હું તેા મારા જીવનદોસ્ત! તારા રસ્તા તણું છું, જાણુ છું, ને નથી જાણતા ! ન - બાલવી 4 22 bre Domain. Gurukul Kangri Collection, Harichar [ ૧૧૨<noinclude></noinclude> go0101qsmhlcbnv8mnjraba9g710fid પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૩૩ 104 73875 224729 2026-09-18T03:09:13Z Snehrashmi 2103 /* Not proofread */ 224729 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chehar and ea [< વી. કેભરેલી રાત્રિ વખતે, તારા ઉપર વિશ્વાસ મૂકીને, મનઉચાટ કર્યા વિના, હું મારી જાતને નિદ્રાને જ ખાળે સોંપી દઉં ! મારા નાનકડા દિલને, નવી નવી ભાંજગડમાં મનઉચાટથી થકવી નાખું. એવા થાકેલા પ્રાણ, વિશ્વાસની ભૂમિ ઉપર કેટલીકવાર ટકી શકે? અને પછીથી, તારી પૂજાની નિર્માલ્ય તૈયારીમાં રોકવા માટે, હું મારા હિમ્મત હારી બેઠેલા પ્રાણની ઉપર જોરશૂલમ ન કરું ! દિવસ જ્યારે થાકે છે, ત્યારે તેના થાકેલાં પાપચાં ઉપર નિદ્રાના પડદો નાખનારો તુ છે, એનિદ્રાના પડદો દિવસને, જાગૃતિની આનંદભરી હવામાં, નવી જ િ આપવાના છે! મારી નિદ્રા પણ, તારા ઉપરની નિ:સીમ વિશ્વાસની હવામાંથી મને એવી જ જાગ્રતિ પ્રાપ્ત કરાવનાર ઞની રહે ! થાકેભરેલી રાત્રિ વખતે, તારા ઉપર વિશ્વાસ મૂર્ખાના, હું નિરર્થક મનઉચાટમાં મારા પ્રાણને થાક ન આપતાં, એને નિદ્રાને ખોળે જ મૂકી ૪ઉં! રે મારા સ્વામી ! તુ દિવસના પાચને નિદ્રા આપે છે, તેમ જ માણસની ચૂંઘી અને માટે પણ તું જ નિદ્રા મેાકલે છે. ૧૧૩ ] CC-0. In Public Domain Gurukul kanörur<noinclude></noinclude> qa6h3mu69wngm3d7eaow1eubyb0zumi પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૩૪ 104 73876 224730 2026-09-18T03:09:50Z Snehrashmi 2103 /* Not proofread */ 224730 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Targitized by Arya Samaj Foundation Chennai and eGangotri જાગૃતિ માટે, નવી તાજગીભરી હવા માટે, અભિનવ સૃષ્ટિ માટે, નવા પ્રાણ માટે, માણસને આપવાનુ થ્યા તારું પરમ ઔષધ છે, રે વિશ્વસ્વામી ! એ નિ:સીમ વિશ્વાસમાં હું મારા પ્રાણને નિદ્રાને ખાળે સોંપી દઉં. અને મન– ઉચાટમાંથી મુક્ત રહું! d Collection, Harichar [ ૧૧૪<noinclude></noinclude> 1m9ctm0k4mhn79qcbxnky74fjtrfuxf પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૩૫ 104 73877 224731 2026-09-18T03:10:07Z Snehrashmi 2103 /* Not proofread */ 224731 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGango [<3] 4 પ્રકાશ રે! પ્રકાશ કયાં છે? અદમ્ય કામનાના અગ્નિથી એને પ્રગટાવે ! દીપક આંહી છે, પણ એની જ્યોતિની એક શિખા દેખાતી નથી ! મારા હૃદય ! શું તારી પણ આ દીપક જેવી અવસ્થા છે? તે તે દુ:ખભરી આપત્તિ તારે જ દ્વારે આવીને ઊભી રહી છે એમ સમજ. અને એને સદેશે પણ એ લાવી છે. “તારા સ્વામી તે જાગૃત ખેડા છે અને તે તને રાત્રિના અંધકારમાં થઈ ને, પ્રેમ મિલન માટે આવવાનુ કહેવરાવે છે.” એને આ સદેશ છે. આકાશ વાદળાંથી ઘેરાયેલુ છે, અને અખંડ વરસાદધારા પડી રહી છે. મારા હૃદયમાં આ શું સચરે છે તે હું જાણતા નથી. એનેા અર્થ પણ સમજાતા નથી. વીજળીના એક ક્ષણના ઝગઝગાટ, મારી નજરને આંજી દે છે, અને વધારે ગાઢ અંધકાર લાવે છે. આ રાત્રિમાંથી ચાલ્યું આવતું સંગીત જ્યાં મને ખેાલાવે છે, તે માર્ગ તરફ જવા માટે, મારું હૃદય ફાંફાં મારતુ રહે છે ! ૧૫] પ્રકાશ ! રે પ્રકાશ કયાં છે? ઝગઝગાટે અને CC-0. In Public Domaini<noinclude></noinclude> d8vz5xtyyhi8422ideh4t85bff9q9e3 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૩૬ 104 73878 224732 2026-09-18T03:10:22Z Snehrashmi 2103 /* Not proofread */ 224732 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri અધકાર એના વિના કાણુ દૂર કરશે ? અદમ્ય કામનાના અગ્નિ વડે એ પ્રકાશને પ્રગટાવા ! મેઘ ગાજે છે. અને આકાશમાં જાણે ચીસા પાડતા પવન ઘૂમાલૂમ કરે છે. કાળા પથ્થર કરતાં પણ વધારે કાળી કલશ્યામ રાત્રિ છે. અધારામાં ને અંધારામાં સમયને ચાલ્યા જવા ન દો. પ્રગટાવ મળશે. પ્રેમદીપને હુ માનવ ! તારા જીવનદીપ વડે યાતિનાં દર્શન તેા થશે, અંધારામાં માર્ગ તે વ જે<noinclude></noinclude> 91ng7riyi0syggcz240jj4p8kzfxjzo પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૩૭ 104 73879 224733 2026-09-18T03:10:37Z Snehrashmi 2103 /* Not proofread */ 224733 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotr [૮૪] મહેશ હે પરમ પિતા ! હે સ્વાતંત્ર્યના એ સ્વર્ગમાં જાગ્રત બની રહેા, કે જે સ્વર્ગમાં, મન નિર્ભય છે. મસ્તક ગૌરવથી ઉન્નત રહે છે. જ્યાં જ્ઞાન મુક્ત છે. બધાને માટે છે. જ્યાં નાની નાની દીવાલાના, નાનાં નાનાં ઘરેાથી દુનિયા નાની ખની નથી. જ્યાં સત્યની ગંભીરપ્રતીતિ આપવા માટે જ શબ્દો બોલાય છે. જ્યાં સંપૂર્ણતા પ્રાપ્ત કરવા માટે, અથાક પ્રયત્ન કરતાં, શ્રમ માટે લખાતા હાથને થાક જણાતા નથી. જ્યાં સ્વચ્છ વિચારધારા, નિસ્તેજ, નિષ્પ્રાણ યાંત્રિક ટેવની રણરેતીમાં ખાવાઈ ગઈ નથી; જ્યાં નિત્ય વિકાસ પામતી વિચારસરણી તરફ, અને કર્મ યુગ તરફ, તું મનને, આગળ ને આગળ દોરે છે—એવા સ્વાતંત્ર્ય સ્વર્ગ માટે, મારા દેશ જાગ્રત હૈં, પિતા ! ઇ Se-6 tube roy<noinclude></noinclude> o9zp1pja68myvwv5nblz4omirzz66h4 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૩૮ 104 73880 224734 2026-09-18T03:10:55Z Snehrashmi 2103 /* Not proofread */ 224734 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>વા ૮૫] ::::::Bidation Chehar and eSangotri- 2)એલ્યસમા મારા સુકા હૃદયને વૃષ્ટિનું એક પણ ઝાપટુ', હે મારા પ્રભુ ! દિવસાના દિવસો સુધી જોવા મળ્યુ નથી. ક્ષિતિજમાં દૃષ્ટિ પહોંચ ત્યાંસુધી બધુ કારુંં ધાક દેખાય છે. આછી સરખી વાદળીની એક રેખા પણ કત્યાં ય દૃષ્ટિગોચર થતી નથી. કયાંક દૂર દૂરમાં થયેલા, એકાદ ઠંડા ઝાપટાની પણ કચાંચ નિશાની જોવા મળતી નથી. તારી ઇચ્છા હાય તે, મૃત્યુ ' જેવું કાળુ, ભલે એક રાષભર્યું તેમાન આવે, અને વીજળીના ચાબૂક ચમકારાથી, ભલે આકાશને, આ છેડેથી પેલા છેડા સુધી, સક્ષુબ્ધ બનાવી દે. પણ મારા પ્રભુ ! આ વ્યાપક જડ જેવી મૂંગી આગને તે કઈ રીતે તુ પાછી ખેોલાવી લે. પાછી બાલાવી લે. આ શાંત, ક્રૂર, ઠંડી તીવ્ર આગ, એ તે હૃદયને, ભયંકર નિરાશાથી માળી નાખે છે. પિતાના ક્રોધભર્યાં ગુસ્સાને દિવસે, જેમ માતાના નયનમાંથી, દયા પ્રેમનાં અશ્રુ વહે છે, તેમ તારા પ્રેમ- વાદળને ઉપરથી નીચે આવવા દે. Ø Public Collection, Handwar [૧૧૮<noinclude></noinclude> kbzfjkaoka1mklx5qm3sqnm81is919y પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૩૯ 104 73881 224735 2026-09-18T03:11:08Z Snehrashmi 2103 /* Not proofread */ 224735 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>mater Digitized by Arya Samaj Foundation Chental afr [<F* કણ જાણે કેટલા દૂર દૂરના કાલમહેદધિને કિનારેથી, તું મને મળવાને માટે, હમેશાં વધારે પાસે ને પાસે આવી રહ્યો છે, એ વિષેની મને કાંઈ જ ખબર નથી. સૂરજ અને તારાઓ, તને હંમેશને માટે મારી દૃષ્ટિથી છુપાવી રાખી શકે નહિ. કેટલાયે પ્રભાતના સમયે, અને કેટલીય સંધ્યાના વખતે, તારો પદરવ સંભળાયા છે, અને તારા સ ંદેશ- વાહક, મારા હૃદયની અંદર આવી પહેાંચેલ છે. અને મને છાની ગાષ્ટિ માટે પણ એલાવેલ છે. હું જાણતા નથી કે શા માટે મારું જીવન આજે હાલી ઊચુ છે, અને શા માટે, મારા હૃદય સોંસરવી એક આનદહેલી પસાર થઇ રહી છે. મારું કામ આટોપી લેવાની જાણે પળ આવી પહેાંચી હાય, તેમ હવામાંથી તારા મધુર સાન્નિધ્યના પરિમલ આવી રહ્યો જણાય છે ! ન 32.0 IT' H Public Domain.kkKangri Coletion,<noinclude></noinclude> l28k3vi894hca343cdwtvcap47fe4e5 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૪૦ 104 73882 224736 2026-09-18T03:11:23Z Snehrashmi 2103 /* Not proofread */ 224736 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>!! !!! - Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri [૮] ઓ મારા હૃદયના પ્રીતમ ! હું જાણું છું કે આ ખીજું કાંઈ નથી, એ તે તારા પ્રેમની નિશાની છે—આ પાઁ ઉપર નાચી રહેલ સોનેરી તેજ, આ આળસુ, સ્વચ્છંદી આકાશમાં વિહરતી વાદળીએ, અંગે અગને મેહક શીત સ્પર્શથી તાજગી બક્ષતી આ અનિલલહરીએ—એ બીજું કાંઇ નથી, મારા પ્રીતમ ! તારા નિરવધિ પ્રેમની એ પાદ રેખાઓ છે. પ્રભાતના પ્રકાશે મારા નયનને જાણે અજન આંજ્યું છે—પણ એ તે જાણે મારા હૃદય પ્રતિ તારો માકલેલા એક દિવ્ય સ ંદેશા છે. પ્રકાશ—એ ખીજું શું ← ઊંચે આસમાનમાંથી નીચે પૃથ્વીઢળતા તારા !! મારી આંખ ઉપર નજર કરતી તારી આંખે— આ હું વ્વાણુ છું, અને મારું હૃદય જાણે તારા p ગ્રહણને સ્પર્શે છે. વિ - ૧૨૦ sangi Cooco, ente<noinclude></noinclude> 19yct0xxv5r3umxtp1s3i2rlu2mupfj પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૪૧ 104 73883 224738 2026-09-18T06:38:02Z Snehrashmi 2103 /* Not proofread */ 224738 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri મ [૮] 2) અનંત તાલનર્તનના આનંદથી આન ંદિત થવું એ શું તારી શક્તિ બહારની વાતછે? આ ભયભર્યાં આનદ સાગરના ઘુમ્મરી મેાજામાં ઉછળવું, લુપ્ત થવુ, ભાંગી જવુ, એ શું તારી શક્તિ અહારની વાત છે ? અધી જ વસ્તુએ પ્રગતિ કરે છે. આગળ જાય છે. તે સ્થિર થેાભી રહેતી નથી. પાછળ જેવા રોકાતી નથી. કાઈ જ શક્તિ એમને પાછળ રાખી શકે નહિ. તે આગળ ને આગળ ને આગળ વધે છે. ત્વરિત ગીતલહરીઓની ગતિની સાથે ગતિ મિલા વતી ઋતુએ આવે છે, જાણે એમની સાથે નૃત્ય કરી, અને વહી જાય છે, એ પણ જાણે નૃત્ય કરતી; આ કાંઇ જ—સ્થિર, જડ નથી. રંગો, ગીતા, સુગલીયા બધાં જ, અનત ધાધમાં જાણે ઉલ્લાસભર્યા વ રેલાવતાં આવે છે, અને આનદરેલીમાં જ નૃત્ય કરતાં કરતાં ચાલ્યાં જાય છે. તે ક્ષણે ક્ષણે નન કરે છે. ક્ષણે ક્ષણે મૃત્યુ પામે છે— ને ક્ષણે ક્ષણે નવજીવન વહાવતાં, આન ંદમાં આગળ વધે છે. - ૧૨૧] === stup Public Domain,<noinclude></noinclude> 2vulv7svdmpshrgjjk6doneg5zelmyg પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૪૨ 104 73884 224739 2026-09-18T06:38:16Z Snehrashmi 2103 /* Not proofread */ 224739 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri [૨૯] મરી જાતને ઘણી જ ઘણી જ મહત્તા હું આપી બેસું, એ મહત્તાને ચારે તરફ પ્રસરાવું, એ મહત્તાના રંગોથી જ તારી તેજ દુનિયાને પણ હું રંગી દ—આનું નામ માયા. તારી માયા એવી છે. જાણે તું કાંઈ નથી, ને હું બધું છું. તું તારી જાતને એક અવરોધમાં પૂરી દે છે, અને પછી તારાં જ, પરિવર્તન પામતાં પ્રકાશિકરણા જેવાં, એ અનંત રૂપાને તું અનેક નામા આપી બેસે છે. તારા રૂપે, નામ ધર્યું, અને માયા ઊભી થઇ! તું તારી જાતે તારાથી જુદો પડચો, અને મારે ત્યાં આવીને શરીર ધર્યું. એ જુદાઈનું એક વિરહ ગીત થયું. તારું' એ વેધક વિરહ ગીત, આકાશમાં પડઘા પાડતું કરે છે. અનેકર'ગી આંસુઓમાં, સ્મિતામાં, ભયમાં, અને આશામાં, આકાશમાં બધે એના પડઘા પડે છે. આનંદ તરંગો ઊભા થાય છે તે ગમે છે; સ્વમાંએ, મહેલા ખાંધે છે ને મહેલો છે આ બધી. DONAT<noinclude></noinclude> 705n0tvtvoeyevzh4dgvvgh8e68btw0 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૪૩ 104 73885 224740 2026-09-18T06:38:29Z Snehrashmi 2103 /* Not proofread */ 224740 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and engli તારી જ માયા છે. મારામાં રહેલે તુ, તારા પરાજયદુર્ગં રચે છે. આ સાયાપદો તે જ ઊભો કર્યો છે. તે પડદા ઉપર તુજ તારી રાત્રિદિવસની પીછી વડે, અનેક ચિત્રા ચિતરે છે. અને એ બધાની પાછળ તારી બેઠક છે. પણ તારી એ બેઠકની ગૂંથણીમાં એક પણ સીધી રેખા જોવા નહિ મળે. સેકડા ને હજારો ને લાખા, અદ્ભુત નવાઈભરી વક્ર રેખાએમાં તારી બેઠક વણાયલી છે ! –જાણે કે એમાં એક પણ સીધી રેખાને સ્થાનજ ન હોય ! તારી અને મારી પણ આ તમાસા જેવી માયા- સૃષ્ટિએ આકાશ આખાને ભરી દીધુ છે. તારા અને મારા સ્વાનાં ગુંજન હવામાં રેલાઈ રહ્યાં છે. અને યુગોનાં યુગા ચાલતાં રહે છે—જેમાં તુ મને શોધે છે, અને હું તને શાધુ છું. આપણી આ સંતાકૂકડીની રમત રમતાં રમતાં, કાણુ જાણે કેટલા યુગા ચાલ્યા ગયા—અને કાણુ જાણે કેટલા યુગો હજી ચાલ્યા જશે ! ઇ gemer હો ર Public and poil, angriLeos dign<noinclude></noinclude> cgk93n7ulct2idwdzz6v0ffzxf5ep2x પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૪૪ 104 73886 224741 2026-09-18T06:38:41Z Snehrashmi 2103 /* Not proofread */ 224741 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>24 Atized by Arya Samaj Foundation Chennai and eGangotri [૯૦] (SA ત્યાગમાં છે જ નહિ. માર કરે માટે મુક્તિ—મુક્તિ હું તે મારી જાતને, પ્રેમ આનદનાં હારો અધનાનાં આલિંગનમાં જ, મુક્ત દેખું છું. મુક્તિ— મુક્તિ મારે માટે ત્યાગમાં છે જ નહિ. તારી રંગરંગ ભરેલી ચાલીઓમાં તુ ં મારે માટે નિતનિત, નવીન રંગરંગના, સુગંધી આસવ ભરી ભરીને મેકલે છે, અને મારા આ ધરતીના દેડુ તે છેક ટોચ સુધી ઉલ્લાસ ઉલ્લાસ માણુતા, ભરાઈ જાય છે. મારી નાની સરખી દુનિયાના શત શત, બ્લુદા જુદા દીપકને, હું તારા જ્યોતિ વડે પ્રકાશિત કરી દઇશ, અને પછી તેમને તારા મંદિરના દ્વારે વેદી આગળ જ મૂકી જઈશ. ના ના ના, મારે મારા ઇંદ્રિયાનાં દ્વાર બંધ કરીને જડસુ વેરાગી બનવું નથી. ષ્ટિના આનંદ, શ્રુતિના આન ંદ, અને રે ! સ્પર્શનેા આનંદ—એ બધાં જ તારે આનંદ વ્યક્ત કરતાં, મને ઉલ્લાસમાં ઉØાસિત કરી દેશે. મારે જડસુ વેરાગી બનવું જ નથી. હું તે તારા Imag 23<noinclude></noinclude> 84iwj8c0tbbohg4hnuehd68tgqi0bhm પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૪૫ 104 73887 224742 2026-09-18T06:38:54Z Snehrashmi 2103 /* Not proofread */ 224742 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGange આનંદના સ્પર્શ, મારું અંગઅંગ અનુભવે, એને જ મારી મુક્તિનું દ્વાર સમજું છું. હા, મારા બધા જ મિથ્યા માયાભ્રમ, મળીને ખાખ થઇ જશે, અને એમાંથી આનદને જ્યોતિ પ્રગટશે. અને મારી બધી કામનાએ! મારાં બંધન નહિ, મારા પ્રેમ આનદનાં મેતીએ અની જશે. કામનાઓ. જાણે પ્રેમકળામાં પરિણમશે. ન<noinclude></noinclude> phf1j7ojt3cmugw3c9v59ae1lzr99j1 ગીતાંજલિ/કાવ્ય ૩૬ 0 73888 224743 2026-09-18T08:59:49Z Snehrashmi 2103 Page Transclusion 224743 wikitext text/x-wiki {{header | title = [[ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૩૬ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૩૫|કાવ્ય ૩૫]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૩૭|કાવ્ય ૩૭]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="68" to="68"></pages>}} }} qe3p2n5k9hdolt21n91cf8n886aetsf 224744 224743 2026-09-18T09:01:05Z Snehrashmi 2103 224744 wikitext text/x-wiki {{header | title = [[ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૩૬ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૩૫|કાવ્ય ૩૫]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૩૭|કાવ્ય ૩૭]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="69" to="70"></pages>}} }} 16zokirglk0ee3u2006759tu1uffehq ગીતાંજલિ/કાવ્ય ૩૭ 0 73889 224745 2026-09-18T09:02:51Z Snehrashmi 2103 Page Transclusion 224745 wikitext text/x-wiki {{header | title = [[ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૩૭ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૩૬|કાવ્ય ૩૬]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૩૮|કાવ્ય ૩૮]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="71" to="72"></pages>}} }} fhofma8ib2ps67u85q009qo3c5iomhn ગીતાંજલિ/કાવ્ય ૩૮ 0 73890 224746 2026-09-18T09:04:12Z Snehrashmi 2103 Page Transclusion 224746 wikitext text/x-wiki {{header | title = [[ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૩૮ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૩૭|કાવ્ય ૩૭]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૩૯|કાવ્ય ૩૯]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="73" to="74"></pages>}} }} 3rk5w4amwbxws9g90oy7akg6bj4ai5v ગીતાંજલિ/કાવ્ય ૩૯ 0 73891 224747 2026-09-18T09:05:24Z Snehrashmi 2103 Page Transclusion 224747 wikitext text/x-wiki {{header | title = [[ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૩૯ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૩૮|કાવ્ય ૩૮]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૪૦|કાવ્ય ૪૦]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="75" to="76"></pages>}} }} 0b7d1krhnn00urtbfmveh2hrezhv3wk ગીતાંજલિ/કાવ્ય ૪૦ 0 73892 224748 2026-09-18T09:06:26Z Snehrashmi 2103 Page Transclusion 224748 wikitext text/x-wiki {{header | title = [[ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૪૦ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૩૯|કાવ્ય ૩૯]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૪૧|કાવ્ય ૪૧]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="77" to="78"></pages>}} }} iofz5ijigrbcdlh4l36yc9lw7o85c0y