વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.20 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk મીડિયાવિકિ:Gadgets-definition 8 2525 224782 203835 2026-09-20T09:21:31Z NguoiDungKhongDinhDanh 3319 Remove deprecated option. See [[:phab:T298199|T298199]] for more information. ([[:m:GS|global sysop]] action) 224782 wikitext text/x-wiki == editing-tools == * charinsert[default|type=general]|charinsert.js|charinsert.css * HotCat[rights=edit]|HotCat.js * popups[type=general]|popups.js|navpop.css * TemplatePreloader|TemplatePreloader.js * IndicOCR[default]|IndicOCR.js * button-center[dependencies=ext.wikiEditor|default]|button-center.js * button-right[dependencies=ext.wikiEditor|default]|button-right.js * button-poem[dependencies=ext.wikiEditor|default]|button-poem.js * button-cite[dependencies=ext.wikiEditor|default]|button-cite.js * button-rule[dependencies=ext.wikiEditor|default]|button-rule.js * CropTool[dependencies=mediawiki.Uri,mediawiki.util]|CropTool.js * Cropimage|Cropimage.js == editing-tools-for-Page-namespace == * Easy_LST[default]|Easy_LST.js == editing-tools-for-Index-namespace == * Fill_Index|Fill_Index.js == interface == * pr_test_layout|pr_test_layout.js * dynamicLayoutOverrides[default]|dynamicLayoutOverrides.js * userMessages|UserMessages.js * PurgeTab[dependencies=mediawiki.util,mediawiki.api|default]|PurgeTab.js == compatibility == * Font-Awesome[top]|Font-Awesome.css == development == * GoogleOCR|GoogleOCR.js == admin-tools == * CleanDeleteReasons[rights=delete]|CleanDeleteReasons.js * massdelete[rights=delete]|massdelete.js s5thg4straqb5yxvccxk1cq1sngdzlb પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૬૪ 104 73758 224779 224599 2026-09-20T03:08:17Z Meghdhanu 3380 /* Validated */ 224779 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>
{{સ-મ|'''[૩૩]''' | | }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|તા}}રી''' પાસેથી કાંઈક માગવાનો હું વિચાર કરતી રહી–પણ બોલવાની મારી હિંંમત જ ચાલી નહિ. અને એમ ને એમ વખત ચાલ્યો ગયો. તારા કંઠમાં શોભી રહેલ ગુલાબની માળા માગવાની મારા મનની વાત મારા મનમાં જ રહી ગઈ! {{gap}}સવાર થયું. તેં વિદાય લીધી. પથારીમાં થોડીક ફુલપાંદડીઓ પડી રહી. અને ભિખારીની પેઠે મેં ગુલાબની વિખરાયલી પાંદડીઓ શોધવા માંડી. {{gap}}પણ આહ! આશ્ચર્યનું આશ્ચર્ય! આ મને શું મળી ગયું? તારી પ્રેમ નિશાનીની કેવી અલૌકિક ભેટ તું મૂકતો ગયો હતો મારા નાથ! એ ભેટ શું હતી? {{gap}}કોઈ પુષ્પમાળા ત્યાં ન હતી. મધુર મુખવાસ પણ ન હતો. સુગંધિત જલ પણ ન હતું. ત્યાં તો તારી પ્રબળ સમશેર પડી હતી–વીજળીરેખા જેવી તેજસ્વી: વજ્જર જેવી ભારે. પ્રભાતનાં કુમળાં કિરણો, બારીમાંથી આવીને, ત્યાં તારી શય્યા ઉપર પ્રકાશ રેલાવતાં ફરે છે. પક્ષીઓ મધુર કલરવ કરતાં પૃચ્છા કરે છે: ′રે નારી! વિશ્વપતિએ કઈ ભેટ તને આપી છે?' {{gap}}પણ ત્યાં પુષ્પો નથી. સુગંધિત મુખવાસ નથી. પરિમલભર્યાં જલ નથી, ત્યાં તો કેવળ તારી ભયંકર સમશેર પડી છે!<noinclude>{{સ-મ| | |[ ૪૪ }}</noinclude> 51lqalc92oxwxefd64qk7u6p0a8hjsf 224780 224779 2026-09-20T03:08:40Z Meghdhanu 3380 224780 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>
{{સ-મ|'''[૩૩]''' | | }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|તા}}રી''' પાસેથી કાંઈક માગવાનો હું વિચાર કરતી રહી–પણ બોલવાની મારી હિંંમત જ ચાલી નહિ. અને એમ ને એમ વખત ચાલ્યો ગયો. તારા કંઠમાં શોભી રહેલ ગુલાબની માળા માગવાની મારા મનની વાત મારા મનમાં જ રહી ગઈ! {{gap}}સવાર થયું. તેં વિદાય લીધી. પથારીમાં થોડીક ફુલપાંદડીઓ પડી રહી. અને ભિખારીની પેઠે મેં ગુલાબની વિખરાયલી પાંદડીઓ શોધવા માંડી. {{gap}}પણ આહ! આશ્ચર્યનું આશ્ચર્ય! આ મને શું મળી ગયું? તારી પ્રેમ નિશાનીની કેવી અલૌકિક ભેટ તું મૂકતો ગયો હતો મારા નાથ! એ ભેટ શું હતી? {{gap}}કોઈ પુષ્પમાળા ત્યાં ન હતી. મધુર મુખવાસ પણ ન હતો. સુગંધિત જલ પણ ન હતું. ત્યાં તો તારી પ્રબળ સમશેર પડી હતી–વીજળીરેખા જેવી તેજસ્વી: વજ્જર જેવી ભારે. પ્રભાતનાં કુમળાં કિરણો, બારીમાંથી આવીને, ત્યાં તારી શય્યા ઉપર પ્રકાશ રેલાવતાં ફરે છે. પક્ષીઓ મધુર કલરવ કરતાં પૃચ્છા કરે છે: ′રે નારી! વિશ્વપતિએ કઈ ભેટ તને આપી છે?' {{gap}}પણ ત્યાં પુષ્પો નથી. સુગંધિત મુખવાસ નથી. પરિમલભર્યાં જલ નથી, ત્યાં તો કેવળ તારી ભયંકર સમશેર પડી છે! {{nop}}<noinclude>{{સ-મ| | |[ ૪૪ }}</noinclude> 8ul0kzv7dkjd9c87lhpqelvjq7u25yn પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૬૫ 104 73759 224781 224598 2026-09-20T05:43:56Z Meghdhanu 3380 /* Validated */ 224781 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>{{gap}}હું ત્યાં બેસીને આશ્ચર્યચકિત બનીને વિચાર કરું છું: ‘આ તે તારી કેવી ભેટ છે? એને ક્યાં સંતાડવી એ જ મારે માટે તો મોટો પ્રશ્ન થઈ પડ્યો છે! {{gap}}મારું નાજુક શરીર, અને એ પહેરતાં મને શરમ આવે છે. છાતી સાથે લગાડતાં વાગી બેસવાની બીક લાગે છે. અને છતાં આ તારી ભેટને હું મારા હૃદયમાં સંઘરી રાખીશ. {{gap}}કારણ કે આ દુનિયામાં હવે મારે માટે કોઈ ભય રહેશે નહિ : મારા હરેક પ્રયત્નમાં હું વિજયને જ વરીશ! મારાં પોતાનાં જ બંધન કાપવા માટે આ સમશેરની ભેટ હતી: અને તેથી દુનિયામાં મારે માટે ભય જ ન હતો! {{gap}}આજથી હું મારા ક્ષુલ્લક શણગારોને છોડું છું: ઓ મારા હૃદયના સ્વામી! હવે મારે માટે રાહ જોવાનું, રોવાનું, શરમાવાનું, મધુરતા ભરેલી રીતે વર્તવાનું – એ જરૂરનુ નથી રહ્યું. તેં તારી સમશેર મને આપીને શણગારનો પણ શણગાર જાણે આપી દીધો. એની પાસે બીજું બધું ઢીંગલીના ઘરેણા જેવું તુચ્છ લાગે છે! તારી સમશેર–પોતાનાં બંધન પોતે તોડવાં –એ પ્રતીક, એની પાસે બીજું બધું જ ફીક્કું જણાય છે! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૪૫ ] | | }}</noinclude> p6ka2ldgcsa1d7gov7whd5wbj2ipm2m પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૬૬ 104 73760 224783 224605 2026-09-20T10:39:10Z Meghdhanu 3380 /* Validated */ 224783 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>
{{સ-મ|'''[૩૪]''' | | }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|આ}}જ''' સમજાયુ. તારો મારા પ્રત્યે રહેલો આનંદ કેમ આટલો ફુલ્લ પ્રફુલ્લ છે—એ આજ સમજાયું. આજ સમજાયું. તારો મારામાં કેમ નિવાસ છે, તે આજ સમજાયું. ઓ વિશ્વસ્વામી! હું ન હોઉં, તો મારી પ્રેમામૃતધારા ક્યાં વહે? {{gap}}એટલે તારા પ્રેમસાગરની સમૃદ્ધિમાં તેં મને ભાગીદાર બનાવ્યો છે. મારા હૃદયમાંથી તારા આનંદૌર્મિની અનંત તરંગમાલા ઊઠે છે, એ આટલા માટે. {{gap}}મારા જીવનમાંથી, તારી સ્ફુરણા, અનેકાનેક કૃતિઓ સરજે છે! {{gap}}અને હવે સમજાયુ. સોન્દર્યનું રહસ્ય હવે સમજાયું આ બધું કરવા માટે, તેં રાજરાજેશ્વરે, મારા હૃદયને આકર્ષવા સારુ, સૌન્દર્યસાગરનો મુગટ ધારણ કર્યો છે! {{gap}}અને તારા પ્રેમીના પ્રેમસાગરમાં, તું તારો પ્રેમ વહાવે છે. તારા ભક્તમાં તું તારી જાતને લીન કરીને, એની અને તારી વચ્ચેનું અંતર ટાળી દે છે-જાણે કે બન્નેની એકતામાં તુ સંપર્ણ રૂપે પ્રગટે છે!<noinclude>{{સ-મ| | |[ ૪૬ }}</noinclude> 497k50rsii3pxkgbusfc1hf23ta5p8f પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૯૬ 104 73794 224774 224572 2026-09-19T16:04:16Z Amvaishnav 156 /* Proofread */ 224774 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>વગર જન્મેલા સૌ, ‘જે તારો લુપ્ત થયા તે જ સર્વશ્રેષ્ઠ હતો !' એમ અતરની તૃષાના પાકાર પાડતા આંહીં ફરે છે ! {{gap}}જે તારાઓ છે, એમના અસ્તિત્વથી મળતા આનંદ કટોરા પણ ત્યારથી નિરર્થક થઈ પડ્યા છે ! {{gap}}માત્ર અંધારઘેરી રાત્રિમાં, આકાશી તારાઓ આ સાંભળે છે ને એક બીજા સામે જોઈને સ્મિત કરતા ધીમેથી બોલે છે: ‘આ શોધ વ્યર્થ છે ! દરેકમાં એ જ સંપૂર્ણતા પ્રગટી રહી છે! દરેકને એ જ સંપૂર્ણતા મળી છે !' {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[ ૭૬ }}</noinclude> mx4gzti3307uafsu2rmcruriquxehny પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૯૭ 104 73795 224775 224573 2026-09-19T16:13:53Z Amvaishnav 156 /* Proofread */ 224775 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ| | | '''[૫૫]''' }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|આ}}જીવનમાં,''' તારાં પ્રત્યક્ષ દર્શનનું સદ્ભાગ્ય મને ન મળવાનુ હોય, તો પછી તારાં દર્શન મેં, ‘ થતાં થતાંમાં, લગભગ ગુમાવ્યાં છે ! ’ એવી મારા સ્વપ્નામાં ને મારી જાગ્રત દશામાં, એક કરુણતા ભરેલી લાગણી નિરંતર રહો ! એને એક પળ હુંં ન ભૂલું. {{gap}}અને મારા સ્વપ્નામાં અને જાગ્રત દશામાં એને મારી સાથે વરું ! {{gap}}અને જ્યારે મારા દિવસો નફાકારક ધમાલિયા બજારમાં જતા હોય, ને નફાપૈસાથી હાથ ભરાઈ જતા હોય, ત્યારે પણ મારા અંતરમાં તો મને આ લાગણી રહો કે કાંઇ સાચો લાભ મને થયો નથી. કાંઈ ખરો લાભ મે` મેળળ્યો નથી. અંતરની પેલી કરૂણતા ભરી વેદના, એ જ મારા સ્વપ્નામાં ને મારી જાગ્રત અવસ્થામાં, મારી સાથે નિરંતર રહો ! {{gap}}જ્યારે હું રસ્તા ઉપર થાકેલો હાંફેલો એક બાજુ બેસી જાઉં, જ્યારે ધૂળમાં નીચે પથારી પાથરીને પડ્યો હોઉં, ત્યારે પણ મને આ જાગ્રતિ હો કે હજી<noinclude>{{સ-મ| ૭૭ ]| | }}</noinclude> bwdvryv1ize3zs0kclpuyjx6fnwc7dq પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૯૮ 104 73796 224776 224574 2026-09-19T16:25:36Z Amvaishnav 156 /* Proofread */ 224776 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>ઘણો લાંબો પંથ આગળ પડ્યો છે. પેલી કરુણવેદના મારા સ્વપ્નામાં કે મારી જાગ્રત અવસ્થામાં નિરંતર સાથે વહો ! {{gap}}ભભકાભર્યા ખંડો શોભાયમાન થયા હોય, બંસીઓ વાગતી હોય, હાસ્યછોળો ઊડતી હોય, ત્યારે પણ મને નિરંતર લાગ્યા કરે કે હું તને મારે ત્યાં આમંત્રી શક્યો નથી. પેલી શોક ભરેલી કરુણ વેદના મારા સ્વપ્નામાં મારી જાગ્રત અવસ્થામાં નિરંતર સાથે રહો. {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[૭૮ }}</noinclude> mblfn97urbmctvhcg49fhqz6tqv2lhn પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૯૯ 104 73797 224777 224575 2026-09-19T16:33:27Z Amvaishnav 156 /* Proofread */ 224777 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ| | |'''[૫૬]''' }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|તા}}રા''' ગાનના સ્વરો કેવા છે એ મને ખબર નથી, મારા સ્વામી ! હું મત્રમુગ્ધ બનીને મૌન રહી એ સાંભળ્યા જ કરું છું ! {{gap}}તારા ગાનનો પ્રકાશ દુનિયાને અજવાળે છે. તારા ગાનનો પ્રાણ આકાશોને ફરી વળે છે ! તારા ગાનનો રસપ્રવાહ, ગમે તેવી મુશ્કેલીઓને વટાવતો આગળ ધસે છે ! {{gap}}મારું અંતર તારા ગાનમાં સાથે પૂરવા અધીરુંં થઈ રહ્યુ છે. પણ એ અવાજ કાઢવાના વ્યર્થ પ્રયત્નમાં જ એ અટવાયા કરે છે ! {{gap}}મને મન છે કે હું કાંઈક શબ્દ કાઢું, કાંઈક બોલું, પણ શબ્દ માટે કોઇ સ્વર જ મળતો નથી! અને હું કેવળ ગભરાટમાં રડી રહું છું ! {{gap}}તારા ગાનની અનંત ગૂંથણીઓમાં તેં મારા હૃદયને બંદીવાન બનાવીને રાખ્યું છે, મારા સ્વામી !<noinclude>{{સ-મ| ૭૯ ]| | }}</noinclude> kr8wbs4lo0neh7veaaedfxl2htif4tp પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૦૦ 104 73798 224778 224576 2026-09-19T16:41:24Z Amvaishnav 156 /* Proofread */ 224778 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>{{gap |9em}}'''{{મોટો અક્ષર|અ}}રે મૂરખ !''' પોતાના ખભા ઉપર પોતાનો શરીર ભાર મૂકવાનો પ્રયત્ન કરનારને, બીજું કયું વિશેષણ અપાય ? રે મૂરખ ! {{gap}}અરે ભિખારી ! તારી આ કેવી વિચિત્ર વાત છે? ઘરબારણે જ તું માગવા બેઠો છે ! {{gap}}જે હાથ ભાર ઉપાડવા સમર્થ છે, એ હાથને, તારી બધી ગાંઠડીઓનો ભાર સોંપી દે ! ખોટા પશ્ચાત્તાપમાં પડીને, એ તરફ પાછા ફરીને નજર નાખવાનું પણ છોડી દેજે ! {{gap}}દીપિકાનો પ્રકાશને અડતાં જ, વાસનાની હવા, તેને ઠારી નાખે છે ! એ હવા અપવિત્ર છે. એ વાસનાની હાથની કોઇ ભેટ લેતો નહિ ! {{gap}}જે કાંઈ પવિત્ર પ્રેમ દ્વારા આવે—એટલું જ સ્વીકારજે ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | | [ ૮૦ }}</noinclude> 8dg0o9chlspr98tvr9yl60xxwup7clb