વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.20 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk સભ્યની ચર્ચા:Shadab 3 73445 224836 223578 2026-09-22T08:21:21Z S.Marchenko 4681 S.Marchenkoએ [[સભ્યની ચર્ચા:Shadabgdg]]ને [[સભ્યની ચર્ચા:Shadab]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Shadabgdg|Shadabgdg]]" to "[[Special:CentralAuth/Shadab|Shadab]]" 223578 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Shadabgdg}} -- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૨૧:૩૧, ૨૫ જુલાઇ ૨૦૨૬ (IST) 23gpwq2hzfg99njz9jvj54p9gfqlpth પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૮૪ 104 73781 224809 224715 2026-09-22T03:13:09Z Snehrashmi 2103 /* Validated */ 224809 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ| | |'''[ ૪૫ ]''' }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|અ}}મારી''' માણસોની તમામ જરૂરિયાત પૂરી પાડ્યા પછી તારી ભેટસોગાદનો પ્રવાહ પાછો તારા તરફ, એવો ને એવો, લેશ પણ ઘટાડા વિનાનો વહે છે ! {{gap}}નદીનાં જળ, નિત્યનાં કાર્યો પતાવીને, ખેતર જંગલ અને વનોપવનમાં વહેતાં વહેતાં તારા પાદ પ્રક્ષાલન માટે જાણે, પાછાં ધસીમસી રહ્યાં હોય ! {{gap}}પુષ્પોનો પરિમલ હવાને સુગંધથી ભરી દે છે. અને છતાં એનામાંથી છલકાતી સુગંધીનો છેલ્લો કટોરો તારે આંગણે ઠાલવવા માટે પવન હમેશાં દોડી રહ્યો હોય છે ! {{gap}}તારે આંગણે ધરેલી ભેટથી, જગત કોઈ દિવસ અકિંચન બન્યુ જાણ્યુંં નથી ! {{gap}}કવિના કાવ્યોમાંથી લોકો ઠીક પડે તે અર્થો વીણી લે છે... અને છતાં એક છેલ્લો અર્થ તારે ચરણે શિર ઝુકાવતો, ત્યાં બેઠો હોય છે ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[ ૬૪ }}</noinclude> q8zk6lzce3mb51is20tetw2zldio9yq પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૮૫ 104 73782 224810 224716 2026-09-22T03:14:24Z Snehrashmi 2103 /* Validated */ 224810 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ| | | '''[ ૪૬ ]''' }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|હે}} મારા''' નાથ ! મૃત્યુદેવ, જે તારો એક નોકર છે, તે મારે આંગણે આવીને ઊભો છે. {{gap}}અજાણ્યા મહાસાગરને ઉલ્લંઘીને તે આવ્યો છે, અને એની પાસે તારો સંદેશો છે. {{gap}}રાત્રિ અંધારઘેરી છે. મારું હૃદય ધડકે છે, પણ હું દીપક ધરીને એની સામે જઇશ. મારા ઘરનાં બારણાં એને માટે ઉઘાડીશ. એ તારા સંદેશવાહકને સ્વાગત આપીશ. {{gap}}બે હાથ જોડીને, અને અશ્રુબિંદુઓથી હું એની અર્ચના કરીશ. મારા હૃદયની સમૃદ્ધિ એને ચરણે ધરીને હું એને પૂજીશ. {{gap}}તે તારો સંદેશો પાર પાડીને પાછો જશે. મારા જીવનપ્રભાતને, પોતાના પડછાયાથી ઢાંકી દેશે. {{gap}}પછી મારા એકલા ઉજ્જડ ઘરમાં, મારો એક આત્મા તારે ચરણે આવવા માટે બેઠો હશે ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૬૫ ] | | }}</noinclude> szl1ikvl9oi91b5gpnt4uwexjletp5s પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૮૬ 104 73783 224811 224720 2026-09-22T03:16:23Z Snehrashmi 2103 /* Validated */ 224811 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ|'''[ ૪૭]''' | | }}
{{gap |9em}}{{મોટો અક્ષર|'''મેં'''}} તારી પાસેથી કાંઈ જ યાચ્યું ન હતું. મારું નામ પણ મેં તારા કાન પાસે પુકાર્યું ન હતું. જ્યારે તેં રજા લીધી ત્યારે ત્યાં હું મૂંગો ઊભો હતો. ત્યાં એ કૂવાકાંઠે, ઝાડના પડછાયા વધતા જતા હતા અને હું એકલો ઊભો હતો. પોતાના જલકુંભ ભરીને સ્રીઓ ઘર ભણી વળી ગઈ હતી. એમણે મને બોલાવ્યો પણ ખરો અને મોટેથી કહ્યું: ‘અમારી સાથે ચાલ, હમણાં બપોર થઈ જશે !’ {{gap}}પણ હું તો મારા, નામનિશાન વિનાના વિચારમાં ત્યાં તલ્લીન હતો ! {{gap}}તુ આવ્યો ત્યારે તારાં પગલાં પણ મેં સાંભળ્યાં નહિ. તારી આંખ મારા પર પડી, ત્યારે એમાં કરુણતા છલકાતી હતી. તું બોલ્યો, ત્યારે તારા અવાજમાં થાક હતો. તેં ધીમેથી કહ્યું: ‘આહ ! હું જલપિપાસુ મુસાફર છું !’ {{gap}}હું મારાં દિવાસ્વપ્નમાંથી જાગ્યો અને તારા ખોબામાં મારા કુંભમાંથી પાણી રેડ્યું. ઝાડ ઊપર પાંદડાં હસી રહ્યાં હતાં અને કોણ જાણે કયા અંધારખુણેથી<noinclude>{{સ-મ| | |[ ૬૬ }}</noinclude> 39c8bfsyqox2m857wgqh0s2oilgn23x 224815 224811 2026-09-22T03:22:27Z Snehrashmi 2103 224815 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ|'''[ ૪૭]''' | | }}
{{gap |9em}}{{મોટો અક્ષર|'''મેં'''}} તારી પાસેથી કાંઈ જ યાચ્યું ન હતું. મારું નામ પણ મેં તારા કાન પાસે પુકાર્યું ન હતું. જ્યારે તેં રજા લીધી ત્યારે ત્યાં હું મૂંગો ઊભો હતો. ત્યાં એ કૂવાકાંઠે, ઝાડના પડછાયા વધતા જતા હતા અને હું એકલો ઊભો હતો. પોતાના જલકુંભ ભરીને સ્રીઓ ઘર ભણી વળી ગઈ હતી. એમણે મને બોલાવ્યો પણ ખરો અને મોટેથી કહ્યું: ‘અમારી સાથે ચાલ, હમણાં બપોર થઈ જશે !’ {{gap}}પણ હું તો મારા, નામનિશાન વિનાના વિચારમાં ત્યાં તલ્લીન હતો ! {{gap}}તુ આવ્યો ત્યારે તારાં પગલાં પણ મેં સાંભળ્યાં નહિ. તારી આંખ મારા પર પડી, ત્યારે એમાં કરુણતા છલકાતી હતી. તું બોલ્યો, ત્યારે તારા અવાજમાં થાક હતો. તેં ધીમેથી કહ્યું: ‘આહ ! હું જલપિપાસુ મુસાફર છું !’ {{gap}}હું મારાં દિવાસ્વપ્નમાંથી જાગ્યો અને તારા ખોબામાં મારા કુંભમાંથી પાણી રેડ્યું. ઝાડ ઊપર પાંદડાં હસી રહ્યાં હતાં અને કોણ જાણે કયા અંધારખૂણેથી<noinclude>{{સ-મ| | |[ ૬૬ }}</noinclude> far8o49t9zqeqazej1ekraizhz91hru પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૮૭ 104 73784 224812 224721 2026-09-22T03:17:27Z Snehrashmi 2103 /* Validated */ 224812 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>કોયલ ગાઈ રહી હતી. રસ્તા ઉપરથી બાવળનાં ફૂલોની મંદસુગંધ રસળતી ત્યાં આવી રહી હતી. {{gap}}તેં મારું નામ પૂછ્યું–અને હું ત્યાં અવાક્ જેવો ઊભો રહ્યો ! મેં એવું શું કર્યું હતું કે તારી યાદીમાં મારું નામ સંભારવા જેવું લાગ્યું હોય ? {{gap}}પણ આટલી આ એક નાની યાદી, કે, મેં તારા ખોબામાં તારી તૃષા છીપાવવા પાણી આપ્યું હતું, એ યાદી, મારા હૃદયના ખૂણેખૂણામાં, પોતાનું સ્થાન લેશે, અને એનો પરિમલ ફેલાવતી,ત્યાં હંમેશને માટે બેસશે ! {{gap}}પ્રભાત વહી ગયું છે, પક્ષીઓ હજી થાકેલા સ્વરે ગાયા કરે છે. મારા માથા ઉપર લીમડાનાં પાન ધીમો અવાજ કરી રહ્યાં છે. અને હું હજી ત્યાં બેઠો છું, અને વિચાર કર્યા કરું છું ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૬૭ ] | | }}</noinclude> 5j9g0302xnnhto78lre29pfm5vso35l પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૮૮ 104 73785 224813 224722 2026-09-22T03:19:09Z Snehrashmi 2103 /* Validated */ 224813 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ|'''[ ૪૮ ]''' | | }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|તા}}રા''' અંતરમાં આળસ સૂતું છે. આંખમાં હજી નિદ્રા બેઠી છે. પણ શું તારા કાન ઉપર વાત આવી નથી કે કાંટાની વાડમાં એક ગજબનું ફૂલ પોતાની સૌંદર્યશ્રી પ્રગટાવતું વિલસી રહ્યું છે? ઓ જાગ, નિદ્રાધીન ! જાગ, વખતનદને વહી જવા દે મા ! {{gap}}પથ્થરભર્યા રસ્તાને છેડે, જ્યાં કોઈએ કદી પગ મૂક્યો નથી એવા અણખેડ એકાંતમાં, મારો એ મિત્ર તદ્દન એકલો બેઠો છે ! એને દગો દે મા. હે જાગ્રતપુરુષ ! જાગી જા ! {{gap}}બપોરના પ્રચંડ સૂર્યના તાપથી, આકાશમાં અગ્નિ સળગે અને ધરતી ધ્રૂજે, તો પણ શું? {{gap}}તૃષાતુર કંઠને બળબળતી રેતી ભરી દે, તોપણ શુંં? {{gap}}તારા હૃદયની ગુહામાં ઊંડે ઊંડે આનંદસાગરની ઊર્મિઓ શું ઉછળતી નથી ? {{gap}}તારું પ્રયાણ થતાં, તારા પંથતળેનો, દરેકે દરેક પથ્થર તાર બનીને શું વેદનાભર્યાં મધુર સ્વરની લહેજત આપતો ઝણઝણી નહિ ઊઠે ? {{gap}}જાગ્રતિ પામેલા ! જાગ જાગ ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[ ૬૮ }}</noinclude> k3a0qupq3m78r507d7q5x6iqblv490e પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૮૯ 104 73786 224814 224723 2026-09-22T03:20:28Z Snehrashmi 2103 /* Validated */ 224814 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ| | |'''[૪૯]''' }}
{{gap |9em}}{{મોટો અક્ષર|'''હાં'''}} હવે હું સમજ્યો. તારો આનંદકૂપ મારામાંથી છલકાઈ રહ્યો છે. આટલા જ માટે તું આંહીં મારી પાસે નીચે આવ્યો છે! {{gap}}ઓ અનેક સ્વર્ગના સ્વામી ! હું ન હોત, તો તારી પ્રેમભરી કરુણાનું પાત્ર કોણ હોત ? {{gap}}તે મને તારો ભાગીદાર બનાવ્યો, અને અખૂટ સમૃદ્ધિનો પણ હું ભાગીદાર થયો. {{gap}}મારા અંતરમાં તારા અનંત આનંદની લીલા ચાલી રહી છે ! {{gap}}તારી ઇચ્છા, મારા જીવનદ્વારા આકાર લઈ રહી છે ! અને આટલા માટે તું, જે રાજાનો પણ રાજા છે, તે મને બાંધી રાખવા માટે, સૌન્દર્યસાગરનો સ્વામી બનીને મારી સામે શોભી રહ્યો છે ! અને એટલા જ માટે તારો પ્રેમ, તારા પ્રેમીના પ્રેમમાં ખોવાઈ જાય છે ! અને એવી પ્રેમહૂંફમાં—બીજું કોઈ નહિ, તું જ–નજરે પડે છે ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૬૯ ] | | }}</noinclude> i7fo9yxhmawdxeejui6zf4ho7azrr7o પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૯૦ 104 73787 224816 224724 2026-09-22T03:23:14Z Snehrashmi 2103 /* Validated */ 224816 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ|'''[૫૦]''' | | }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|હે}} મારા સ્વામી !''' આ છલકતા જીવનકુંભમાંથી તારી ઈચ્છા, કયું દૈવી પીણું પીવાની થઈ છે ? {{gap}}હૈ કવિરાજ ! તારી ઈચ્છા તારું જ સર્જન મારા ચક્ષુદ્વારા જોવાની થઈ છે, કે પછી તારા જ અમર સંગીતનો નાદ સાંભળવા માટે તું જ, મારા કર્ણ દ્વારે આવીને બેસી ગયો છે? {{gap}}તારી દુનિયા મારા અંતરમાં તાણાવાણાનું શબ્દપટ વણે છે, અને તારો જ આનંદ શબ્દોમાં સ્વરની મધુરતા મૂકે છે ! {{gap}}તું જ તારો પ્રેમ મારામાં અંકિત કરીને, તારી જ સંપૂર્ણ મધુરતા લેવા મારામાં આવે છે ! કેવું આશ્ચર્ય ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[ ૭૦ }}</noinclude> mt2sb5c9v1hlj0mz55r7cumax0vws4h પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૦૬ 104 73804 224804 224582 2026-09-21T16:25:57Z Amvaishnav 156 /* Proofread */ 224804 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>{{gap}}અનુપમ સુંદર આકૃતિઓના સર્જક શિલ્પીઓ, અનેક નવી મૂર્તિઓ રચે છે, પણ એમનો સમય આવતાં એ સઘળીને વિલુપ્તિના મહાસાગરમાં તેઓ લઈ જાય છે. {{gap}}હે ભંગાર મંદિરના દેવ ! માત્ર તું એક જ, અપૂજાયલો અને ઉપેક્ષિત છતાં, અમર્ત્ય રહે છે ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | | [ ૮૬ }}</noinclude> cznjsltpdoc4ug6pynvq3oox78skk99 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૦૭ 104 73805 224805 224583 2026-09-21T16:32:09Z Amvaishnav 156 /* Proofread */ 224805 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ| | | '''[૬૩]''' }}
{{gap |9em}}{{મોટો અક્ષર|'''જે'''}} દિવસે મૃત્યુદેવ તારે બારણે ટકોરા મારશે, ત્યારે તું દ્વાર ખોલીને એને ચરણે શી ભેટ ધરશે, હે માનવ ? {{gap}}જીવનથી ભરેલું આખું જ વાસણ હું મારા અતિથિને ચરણે મૂકી દઇશ; એને કદાપિ પણ ખાલી હાથે પાછા જવા દઈશ નહિ. {{gap}}યૌવનની વસંતવાડીનાં મારાં મધુર પુષ્પો, અને ગ્રીષ્મની ચાંદની ભરેલી રાત્રિનાં મારાં મીઠાં સંસ્મરણો, મારા વ્યવસાયી જીવનની બધી જ મારી કમાણી, અને વીણણી, મારા આ અતિથિને ચરણે હું ધરી દઇશ. અને પછી પ્રાર્થીશ કે મારી જીવનસંધ્યાના દ્વારે આવીને ઊભેલા હે અતિથિદેવ ! મારી આ ભેટ સ્વીકારો, અને મને આંગળીએ વળગાડીને તમારી સાથે લઈ ચાલો ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૮૭ ] | | }}</noinclude> h4mks2dtoup8b0spmatutc28g3l8ay0 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૦૮ 104 73806 224806 224584 2026-09-21T16:39:27Z Amvaishnav 156 /* Proofread */ 224806 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ|'''[૬૪]''' | | }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|જી}}વનના''' હૈ અંતિમ ધ્યેય ! હે મૃત્યુદેવ ! તું આવીને, તારો પ્રેમભર્યાં મૃદુ શબ્દ હવે મારા કાન પાસે ગુંજી જા ! {{gap}}દિવસેાના દિવસેા સુધી મેં તારા ઉપર નજર રાખી છે. તને મળવા માટે જ મેં, જીવનના આનદો અને જીવનની વેદનાઓ વહ્યાં છે ! {{gap}}અંતર્ગુહાના ગૂઢમાં ગૂઢ ખૂણેથી પણ, તારી તરફ જ મારું પ્રેમજીવન વહ્યુ છે. મારી પાસે જે કાંઈ છે, જે કાંઈ હું છું, જે કાંઇ મારા આશાસમુદ્રમાં દેખા દે છે, અને જે કાંઈ મારા પ્રેમસાગરમાં વહે છે, હે અંતિમ દેવ ! એ સઘળું જ, તારે ચરણે ધરવા માટે છે. {{gap}}તારા પ્રેમભર્યાં ચક્ષુની એક જ છેલ્લી નજર—અને જીવન તારું બની જશે ! પુષ્પની માળા મેં ગૂંથી રાખી છે. અને જીવનસધ્યાના લગ્નમહોત્સવને વધાવવા માટે બધી તૈયારી રાખી છે. રાત્રિના એકાંત નીરવમાં, પોતાના પ્રિયતમને મળવા માટે, જીવનસંધ્યાના દ્વારે બેઠેલી નવવધૂ, ક્યારની પ્રતીક્ષા કરી રહી છે ! હે જીવનના સ્વામી ! એ પોતાના પ્રિયતમને મળવા માટે પોતાનુ ઘર છોડી દેશે, અને રાત્રિના એકાંતમાં અકેલી એને મળશે ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[ ૮૮ }}</noinclude> 4sdld39de4kfm4cwhm04s019vkvzw0j પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૦૯ 104 73807 224807 224585 2026-09-21T16:47:08Z Amvaishnav 156 /* Proofread */ 224807 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ| | |'''[૬૫]''' }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|મ}}ને''' ખબર છે કે જીવનનાટકનો પડદો એક દિવસ પડવાનો છે, અને આ ધરતીનું દર્શન બંધ થવાનુ છે. નીરવ એકાંતમાં, જીવન, પોતાની નવી મુસાફરી શરૂ કરશે, અને આ આંખોને જોવાનાં દૃશ્યા ઉપર છેલ્લે પડદો પડી જશે ! {{gap}}અને છતાં નીલ નિરભ્ર આકાશમાંથી રજનીને નિહાળવા, તારા જેમ આવતા હતા, તેમ આવ્યા કરશે. પ્રભાતની મનોહારી રંગલીલા, પ્રગટતી હતી તેમ પ્રગટશે. અને આનંદસાગરનાં અને વેદનાના સાગરનાં સંખ્યાતીત તરંગોથી, ધરતી જેમ રેલાતી હતી, તેમ રેલાયા કરશે ! {{gap}}મારા ક્ષણિક જેવા જીવનને, જ્યારે હું આ અનંતને આરે ઊભેલુ નિહાળું છું, ત્યારે મારી જીવન ક્ષણિકતાને વળગેલી તમામ મર્યાદાઓ અદશ્ય થઈ જાય છે, અને મૃત્યુદીપના પ્રકાશમાં, તારી અનંત સૃષ્ટિમાં રહેલ અનંત વૈભવને નિહાળીને, હું મુગ્ધ બની રહું છું ! એ વૈભવી સૃષ્ટિના છેલ્લામાં છેલ્લા સ્થાનનું, છેલ્લામાં છેલ્લું જીવન પણ, આંહીના વૈભવીમાં વૈભવી<noinclude>{{સ-મ|૮૯ ] | | }}</noinclude> sl3zhj2aiaiv2dxk2617t5o25b5yx79 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૧૦ 104 73808 224808 224586 2026-09-21T16:50:49Z Amvaishnav 156 /* Proofread */ 224808 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>જીવનને હિસાબે કેટલું ઉન્નત, કેટલું અદ્ભુત વિરલ છે ! અને મને નવો જ વિચાર આવી જાય છે. જે મૂલ્યવાન પદાર્થાને, હું તૃષ્ણાથી, નિષ્ફળતાથી, ઇચ્છી રહ્યો હતો, અને જે મૂલ્યવાન પદાર્થો મને મળી ગયા હતા—એ તમામ ભલે ચાલ્યા જાય ! પણ જે ખરા મૂલ્યવાન પદાર્થાની મેં ઉપેક્ષા કરી હતી, અને જેમને મેં જીવનમાંથી જવા દીધા હતા—એ પદાર્થો હવે મને મળતા રહો, એવી અદમ્ય ઇચ્છા ઉદ્ભવો. {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[ ૯૦ }}</noinclude> p7mpe8xngf0v94gm4r1u4z6sk6n7stw પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૧૬ 104 73829 224817 224666 2026-09-22T03:29:06Z Snehrashmi 2103 /* Proofread */ 224817 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ||| '''[ ૭૦ ]'''}}
{{gap|9em}}'''{{મોટો અક્ષર|અ}}વાજ''' અને ઘોંઘાટ નહિ. મોટે બોલાયેલા શબ્દોનું વર્ચસ્વ નહિ. જીવનમાં આ વ્યવહાર અપનાવવાનો છે. મારા નાથની એ ઈચ્છા છે. એટલે હું અત્યંત ધીમી વાણીમાં જ, જીવનવ્યવહાર ચલાવી રહું છું. પણ મારી અંતરવાણી, ધીમા ગીત ગુંજનોમાં, આગળ ને આગળ જતી રહેશે. {{gap}}રાજાધિરાજે જાણે બજાર ઊભી કરી હોય તેમ, એની બજાર તરફ માણસો દોડતા રહે છે. અને બધા જ ખરીદનારાઓ અને વેચનારાઓ ત્યાં ટોળે મળે છે. પણ મને તો આવા ઉદ્યોગી બજારના, મધ્ય દિવસના ભરચક્ક કાર્યક્રમમાંથી પણ, અકાલે રજા મળી ગઈ છે! એટલે ભલે મારા બગીચાનાં પુષ્પો અકાલે ખીલી નીકળો, અને મધ્યદિને ભલે મધમાખીઓ, પોતાનો ધીમો શાંત મદ ગુંજારવ શરૂ કરો ! {{gap}}મેં ઠીકઠીક સમય, સદ્‌ અને અસદ્‌ના જુદ્ધમેદાનમાં ગાળ્યો છે, પણ એ શુદ્ધ રમ્મતના સાક્ષી, મારા જીવન દોસ્તની, હવે એવી ઈચ્છા છે કે મારા અંતરને પોતાના તરફ આકર્ષવું. {{nop}} Tee Domain. Gurukul Kangri Collection, Haridwar [ e<noinclude>{{સ-મ|૯૬ ]||}}</noinclude> eckjugc8t9ezh1sgw22oyj6r8hh4bo4 224818 224817 2026-09-22T03:29:40Z Snehrashmi 2103 224818 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ||| '''[ ૭૦ ]'''}}
{{gap|9em}}'''{{મોટો અક્ષર|અ}}વાજ''' અને ઘોંઘાટ નહિ. મોટે બોલાયેલા શબ્દોનું વર્ચસ્વ નહિ. જીવનમાં આ વ્યવહાર અપનાવવાનો છે. મારા નાથની એ ઈચ્છા છે. એટલે હું અત્યંત ધીમી વાણીમાં જ, જીવનવ્યવહાર ચલાવી રહું છું. પણ મારી અંતરવાણી, ધીમા ગીત ગુંજનોમાં, આગળ ને આગળ જતી રહેશે. {{gap}}રાજાધિરાજે જાણે બજાર ઊભી કરી હોય તેમ, એની બજાર તરફ માણસો દોડતા રહે છે. અને બધા જ ખરીદનારાઓ અને વેચનારાઓ ત્યાં ટોળે મળે છે. પણ મને તો આવા ઉદ્યોગી બજારના, મધ્ય દિવસના ભરચક્ક કાર્યક્રમમાંથી પણ, અકાલે રજા મળી ગઈ છે! એટલે ભલે મારા બગીચાનાં પુષ્પો અકાલે ખીલી નીકળો, અને મધ્યદિને ભલે મધમાખીઓ, પોતાનો ધીમો શાંત મદ ગુંજારવ શરૂ કરો ! {{gap}}મેં ઠીકઠીક સમય, સદ્‌ અને અસદ્‌ના જુદ્ધમેદાનમાં ગાળ્યો છે, પણ એ શુદ્ધ રમ્મતના સાક્ષી, મારા જીવન દોસ્તની, હવે એવી ઈચ્છા છે કે મારા અંતરને પોતાના તરફ આકર્ષવું. {{nop}}<noinclude>{{સ-મ|૯૬ ]||}}</noinclude> kzrfj7vbbdez6o78ntyt2l9rjswc8nw 224819 224818 2026-09-22T03:30:31Z Snehrashmi 2103 224819 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ|'''[ ૭૦ ]'''||}}
{{gap|9em}}'''{{મોટો અક્ષર|અ}}વાજ''' અને ઘોંઘાટ નહિ. મોટે બોલાયેલા શબ્દોનું વર્ચસ્વ નહિ. જીવનમાં આ વ્યવહાર અપનાવવાનો છે. મારા નાથની એ ઈચ્છા છે. એટલે હું અત્યંત ધીમી વાણીમાં જ, જીવનવ્યવહાર ચલાવી રહું છું. પણ મારી અંતરવાણી, ધીમા ગીત ગુંજનોમાં, આગળ ને આગળ જતી રહેશે. {{gap}}રાજાધિરાજે જાણે બજાર ઊભી કરી હોય તેમ, એની બજાર તરફ માણસો દોડતા રહે છે. અને બધા જ ખરીદનારાઓ અને વેચનારાઓ ત્યાં ટોળે મળે છે. પણ મને તો આવા ઉદ્યોગી બજારના, મધ્ય દિવસના ભરચક્ક કાર્યક્રમમાંથી પણ, અકાલે રજા મળી ગઈ છે! એટલે ભલે મારા બગીચાનાં પુષ્પો અકાલે ખીલી નીકળો, અને મધ્યદિને ભલે મધમાખીઓ, પોતાનો ધીમો શાંત મદ ગુંજારવ શરૂ કરો ! {{gap}}મેં ઠીકઠીક સમય, સદ્‌ અને અસદ્‌ના જુદ્ધમેદાનમાં ગાળ્યો છે, પણ એ શુદ્ધ રમ્મતના સાક્ષી, મારા જીવન દોસ્તની, હવે એવી ઈચ્છા છે કે મારા અંતરને પોતાના તરફ આકર્ષવું. {{nop}}<noinclude>{{સ-મ|૯૬ ]||}}</noinclude> 32mloxfxys9cjhdcs3xwarpsuncm9wx પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૧૭ 104 73830 224820 224667 2026-09-22T03:33:59Z Snehrashmi 2103 /* Proofread */ 224820 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" /></noinclude>{{gap}}અને હું સમજતો નથી, પણ કોણ જાણે કેમ બોલાવવાનો અચાનક અવાજ આવ્યો છે. એ શા માટે છે, એ હું જાણતો નથી ! {{gap}}બજારમાં દોડાદોડ કરવાને બદલે, મેં સદ્‌અસદ્‌નું જુદ્ધ માણ્યું, એટલા માટે તો આ આહ્‌વાન ન હોય? જે હોય તે. {{સ-મ||🙖|}}<noinclude>{{સ-મ|૯૭ ] | | }}</noinclude> mnh0n0fanls8bh2pc2ai54tglevn4ni પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૧૮ 104 73831 224821 224668 2026-09-22T03:38:49Z Snehrashmi 2103 /* Proofread */ 224821 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ|'''[ ૭૧ ]'''||}}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|જી}}વનભરના''' મારા રમ્મત મિત્ર ! જ્યારે આપણે રમ્મત માંડી બેઠા હતા, ત્યારે મેં કોઈ દિવસ તને પ્રશ્ન પણ કર્યો ન હતો કે તું કોણ હતો ? {{gap}}આવો પ્રશ્ન કર્યો ન હતો, એ એટલા માટે નહિ કે મને શરમ લાગતી હતી, કે મનમાં કોઈ ભયની લાગણી આવી ગઈ હતી. {{gap}}પણ એ પ્રશ્ન ન થયો એ તો એટલા માટે કે, આખું જીવન તોફાનથી, ધમાલથી, અવાજથી ભરપૂર હતું. પ્રશ્નનો વખત જ કોઈ દિવસ જાણે આવ્યો ન હતો. {{gap}}જીવનના પ્રભાત કાલે, મારા પોતાના પ્રિય દોસ્તની જેમ, તું મને મારી નિદ્રામાંથી જગાડવા આવતો, અને તું પોતે જ આગળ દોડી જઈ ને, મને એક જંગલમાંથી બીજા જંગલમાં, ને બીજામાંથી ત્રીજામાં જવાનો માર્ગ બતાવતો. {{gap}}પણ અરે! એ દિવસોમાં, એ વખતે, તું જે મધુર ગીતસ્વર મારી પાસે ગાતો, તેનો અર્થ સમજવાની મેં કોઈ દિવસ દરકાર જ ન કરી. માત્ર મારા<noinclude>{{સ-મ|૯૮ ]||}}</noinclude> f5z7v2nn4wh62ajeho5w2d72w5f31d9 224822 224821 2026-09-22T03:39:40Z Snehrashmi 2103 224822 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ|'''[ ૭૧ ]'''||}}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|જી}}વનભરના''' મારા રમ્મત મિત્ર ! જ્યારે આપણે રમ્મત માંડી બેઠા હતા, ત્યારે મેં કોઈ દિવસ તને પ્રશ્ન પણ કર્યો ન હતો કે તું કોણ હતો ? {{gap}}આવો પ્રશ્ન કર્યો ન હતો, એ એટલા માટે નહિ કે મને શરમ લાગતી હતી, કે મનમાં કોઈ ભયની લાગણી આવી ગઈ હતી. {{gap}}પણ એ પ્રશ્ન ન થયો એ તો એટલા માટે કે, આખું જીવન તોફાનથી, ધમાલથી, અવાજથી ભરપૂર હતું. પ્રશ્નનો વખત જ કોઈ દિવસ જાણે આવ્યો ન હતો. {{gap}}જીવનના પ્રભાત કાલે, મારા પોતાના પ્રિય દોસ્તની જેમ, તું મને મારી નિદ્રામાંથી જગાડવા આવતો, અને તું પોતે જ આગળ દોડી જઈ ને, મને એક જંગલમાંથી બીજા જંગલમાં, ને બીજામાંથી ત્રીજામાં જવાનો માર્ગ બતાવતો. {{gap}}પણ અરે! એ દિવસોમાં, એ વખતે, તું જે મધુર ગીતસ્વર મારી પાસે ગાતો, તેનો અર્થ સમજવાની મેં કોઈ દિવસ દરકાર જ ન કરી. માત્ર મારા<noinclude>{{સ-મ|||૯૮ ]}}</noinclude> m7yuydyuebw3zb9u4qty07sqqsbl7k5 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૧૯ 104 73832 224823 224669 2026-09-22T03:42:54Z Snehrashmi 2103 /* Proofread */ 224823 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>અવાજે તારા ગીતનું અનુરણન કર્યું: અને મારું હૃદય એના તાલેતાલે નૃત્ય કરતું રહ્યું, એટલું જ. {{gap}}પણ એના અર્થ વિષે તો હું કાંઈ જ જાણી શક્યો ન હતો. પણ હવે જ્યારે રમ્મતનો સમય પૂરો થવા આવ્યો છે, ત્યારે અચાનક આ કેવું દૃશ્ય હું જોઈ રહ્યો છું? {{gap}}દુનિયા આખી, પોતાનાં નીચાં નેણ તારે ચરણે ઢાળતી, તારી ભવ્યતા પાસે જાણે સ્તબ્ધ ઊભી રહી ગઈ છે. અને નિઃશબ્દ તારાઓની દુનિયા પણ, તારે ચરણે ભક્તિભાવે, વિનમ્ર બનીને શાંત ઊભી છે! {{gap}}તારી આ મહાન ભવ્યતાનો તો મને, જીવનભરના મારા સાથી! કોઈ દિવસ ખ્યાલ જ આવ્યો નહિ, અને હવે આ દૃશ્ય જોવા મળ્યું! જ્યારે આ રમ્મત પૂરી થવા આવી છે ત્યારે! {{સ-મ||🙖|}}<noinclude>{{સ-મ|૯૯ ]||}}</noinclude> pucq1hww2fe4tsezat87i5l747c1spo 224824 224823 2026-09-22T03:43:28Z Snehrashmi 2103 224824 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>અવાજે તારા ગીતનું અનુરણન કર્યું: અને મારું હૃદય એના તાલેતાલે નૃત્ય કરતું રહ્યું, એટલું જ. {{gap}}પણ એના અર્થ વિષે તો હું કાંઈ જ જાણી શક્યો ન હતો. {{gap}}પણ હવે જ્યારે રમ્મતનો સમય પૂરો થવા આવ્યો છે, ત્યારે અચાનક આ કેવું દૃશ્ય હું જોઈ રહ્યો છું? {{gap}}દુનિયા આખી, પોતાનાં નીચાં નેણ તારે ચરણે ઢાળતી, તારી ભવ્યતા પાસે જાણે સ્તબ્ધ ઊભી રહી ગઈ છે. અને નિઃશબ્દ તારાઓની દુનિયા પણ, તારે ચરણે ભક્તિભાવે, વિનમ્ર બનીને શાંત ઊભી છે! {{gap}}તારી આ મહાન ભવ્યતાનો તો મને, જીવનભરના મારા સાથી! કોઈ દિવસ ખ્યાલ જ આવ્યો નહિ, અને હવે આ દૃશ્ય જોવા મળ્યું! જ્યારે આ રમ્મત પૂરી થવા આવી છે ત્યારે! {{સ-મ||🙖|}}<noinclude>{{સ-મ|૯૯ ]||}}</noinclude> iy5oj0wv55zxq6we4xq3y1r1y4sgtmr પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૨૦ 104 73833 224825 224670 2026-09-22T03:49:01Z Snehrashmi 2103 /* Proofread */ 224825 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ|'''[ ૪૬ ]'''||}}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|હું}} તને''' શણગારીશ, મારા સ્વામી! હું તને શણગારીશ. {{gap}}મારે તારે કંઠે ધરવાનાં છે, અલંકારો અને માળાઓ, રત્નો અને માણિક્યો ! {{gap}}પણ હે મારા સ્વામી ! એ માળાઓ અને અલંકારો મારા પરાજયનાં ચિહ્‌નો હશે—વિજયનાં નહિ. {{gap}}હું જાણું છું, અજિત રહી જવું, એ મારી શક્તિ બહારની વાત છે. {{gap}}પણ સાથે સાથે હું જાણું છું, આ પરાજય, મારી અભિમાન વૃત્તિને નષ્ટ કરી નાખશે. અને વેદના દ્વારા, જીવનનાં બંધન તૂટી જશે. {{gap}}પછી એ ખાલીખમ બનેલી હૃદયની પોલી બંસીમાં જીવનવેદનાનાં ગીત જાગશે, અને એ ગીત પથ્થરને પણ પીગળાવી દેશે ! {{gap}}મને આ વાતની ખાતરી છે કે, શતદળ પદ્મની સો એ સો પાંખડીઓ, કાંઈ હમેશને માટે બંધ રહેશે નહિ. અને એક દિવસ તે જરૂર, તેમાં છુપાયલા મધુનો ગુપ્તભંડાર ખુલ્લો થશે જ થશે ! {{સ-મ||🙖|}}<noinclude>{{સ-મ|||૧૦૦ ]}}</noinclude> nnvq72enwlx2ylwg1n7oxtrdvx85h95 224826 224825 2026-09-22T03:49:37Z Snehrashmi 2103 224826 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" /></noinclude>
{{સ-મ|'''[ ૭૨ ]'''||}}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|હું}} તને''' શણગારીશ, મારા સ્વામી! હું તને શણગારીશ. {{gap}}મારે તારે કંઠે ધરવાનાં છે, અલંકારો અને માળાઓ, રત્નો અને માણિક્યો ! {{gap}}પણ હે મારા સ્વામી ! એ માળાઓ અને અલંકારો મારા પરાજયનાં ચિહ્‌નો હશે—વિજયનાં નહિ. {{gap}}હું જાણું છું, અજિત રહી જવું, એ મારી શક્તિ બહારની વાત છે. {{gap}}પણ સાથે સાથે હું જાણું છું, આ પરાજય, મારી અભિમાન વૃત્તિને નષ્ટ કરી નાખશે. અને વેદના દ્વારા, જીવનનાં બંધન તૂટી જશે. {{gap}}પછી એ ખાલીખમ બનેલી હૃદયની પોલી બંસીમાં જીવનવેદનાનાં ગીત જાગશે, અને એ ગીત પથ્થરને પણ પીગળાવી દેશે ! {{gap}}મને આ વાતની ખાતરી છે કે, શતદળ પદ્મની સો એ સો પાંખડીઓ, કાંઈ હમેશને માટે બંધ રહેશે નહિ. અને એક દિવસ તે જરૂર, તેમાં છુપાયલા મધુનો ગુપ્તભંડાર ખુલ્લો થશે જ થશે ! {{સ-મ||🙖|}}<noinclude>{{સ-મ|||૧૦૦ ]}}</noinclude> lai2fscymgcj88j6a5y72110vjupiyk પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૬૫ 104 73913 224827 2026-09-22T03:54:09Z Snehrashmi 2103 /* Without text */ 224827 proofread-page text/x-wiki <noinclude><pagequality level="0" user="Snehrashmi" /></noinclude><noinclude></noinclude> evce3mi9h5itq00bi2d744fhs4kor03 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૬૬ 104 73914 224828 2026-09-22T03:54:34Z Snehrashmi 2103 /* Without text */ 224828 proofread-page text/x-wiki <noinclude><pagequality level="0" user="Snehrashmi" /></noinclude><noinclude></noinclude> evce3mi9h5itq00bi2d744fhs4kor03 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૬૭ 104 73915 224829 2026-09-22T03:54:55Z Snehrashmi 2103 /* Without text */ 224829 proofread-page text/x-wiki <noinclude><pagequality level="0" user="Snehrashmi" /></noinclude><noinclude></noinclude> evce3mi9h5itq00bi2d744fhs4kor03 ગીતાંજલિ/કાવ્ય ૪૧ 0 73916 224830 2026-09-22T04:15:04Z Snehrashmi 2103 Page Transclusion 224830 wikitext text/x-wiki {{header | title = [[ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૪૧ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૪૦|કાવ્ય ૪૦]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૪૨|કાવ્ય ૪૨]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="79" to="79"></pages>}} }} 6efpnjr01o4i9jzdgv6k05wf6nmykzm ગીતાંજલિ/કાવ્ય ૪૨ 0 73917 224831 2026-09-22T04:19:08Z Snehrashmi 2103 Page Transclusion 224831 wikitext text/x-wiki {{header | title = [[ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૪૨ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૪૧|કાવ્ય ૪૧]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૪૩|કાવ્ય ૪૩]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="80" to="81"></pages>}} }} g3qhx29a8vt9vo6gv1poxcph5xfpxjz ગીતાંજલિ/કાવ્ય ૪૩ 0 73918 224832 2026-09-22T04:20:59Z Snehrashmi 2103 Page Transclusion 224832 wikitext text/x-wiki {{header | title = [[ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૪૩ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૪૨|કાવ્ય ૪૨]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૪૪|કાવ્ય ૪૪]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="82" to="82"></pages>}} }} o6h6ofze1cpf5e62jgcofr54tde1cx8 ગીતાંજલિ/કાવ્ય ૪૪ 0 73919 224833 2026-09-22T04:22:08Z Snehrashmi 2103 Page Transclusion 224833 wikitext text/x-wiki {{header | title = [[ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૪૪ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૪૩|કાવ્ય ૪૩]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૪૫|કાવ્ય ૪૫]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="83" to="83"></pages>}} }} al19x9x00axl6juklqsc39xpwhecbzx ગીતાંજલિ/કાવ્ય ૪૫ 0 73920 224834 2026-09-22T04:23:14Z Snehrashmi 2103 Page Transclusion 224834 wikitext text/x-wiki {{header | title = [[ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૪૫ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૪૪|કાવ્ય ૪૪]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૪૬|કાવ્ય ૪૬]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="84" to="84"></pages>}} }} 3ac0vy8hkhh5tz0ywc4dv97euyjagz6 ગીતાંજલિ/કાવ્ય ૪૬ 0 73921 224835 2026-09-22T04:24:09Z Snehrashmi 2103 Page Transclusion 224835 wikitext text/x-wiki {{header | title = [[ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૪૬ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૪૫|કાવ્ય ૪૫]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૪૭|કાવ્ય ૪૭]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="85" to="85"></pages>}} }} eq8ibt7ztbzbgh3dehpxc10gdlv0mjz સભ્યની ચર્ચા:Shadabgdg 3 73922 224837 2026-09-22T08:21:21Z S.Marchenko 4681 S.Marchenkoએ [[સભ્યની ચર્ચા:Shadabgdg]]ને [[સભ્યની ચર્ચા:Shadab]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Shadabgdg|Shadabgdg]]" to "[[Special:CentralAuth/Shadab|Shadab]]" 224837 wikitext text/x-wiki #REDIRECT [[સભ્યની ચર્ચા:Shadab]] 4brinzk8h7l4b4oj76rgp6bz45nolqp સભ્યની ચર્ચા:S.Marchenko 3 73923 224838 2026-09-22T08:21:21Z New user message 396 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 224838 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=S.Marchenko}} -- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૧૩:૫૧, ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૬ (IST) per8n1wi1698s26rtfxvpgyt9tn81nt