વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.20 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૯૧ 104 73788 224847 224749 2026-09-22T15:55:36Z Meghdhanu 3380 /* Validated */ 224847 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>
{{સ-મ| | |'''[૫૧]''' }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|આ}}કાશમાંથી''' આવેલું સૂર્યકિરણ, આખા દિવસને અંતે મારાં અશ્રુ, આહ, અને આનદ તારે ચરણે ઠાલવવા, વાદળાં ઘડે છે! {{gap}}તું આ વરાળ જેવા વાદળને તારી તારાંકિત છાતીમાં લપેટી લે છે અને એમાંથી અનંત આકારો અને આકૃતિઓ રચે છે. હમેશ બદલાતા રંગોથી રંગીને એમને તું પાછા ફરવા મૂકે છે! {{gap}}એ એટલાં તો હલકાં, રમતિયાળ, નાજુક, જલાશ્રુભર્યાં સુંદરશ્યામ છે, કે તું તેમને પ્રેમભરેલી દૃષ્ટિએ નિહાળ્યા કરે છે! તું જે ગંભીરમાં પણ ગંભીર છે! {{gap}}અને એટલે તો તારા આંજી નાખે તેવા ભવ્ય શ્વેતપ્રકાશને ઢાંકી દેતા આ કરુણ પડછાયા આમ તેમ ફર્યા કરે છે! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૭૧ ]| | }}</noinclude> gvho94fcqa6m48jhh3ifenwvjc534kw પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૯૨ 104 73789 224849 224750 2026-09-22T15:57:39Z Meghdhanu 3380 /* Validated */ 224849 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>
{{સ-મ|'''[પર]''' | | }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|જે}} જીવનપ્રવાહ''' મારામાં વહી રહ્યો છે એ જ જીવનપ્રવાહ રાતદિવસ જગતમાં વહી રહ્યો છે. {{gap}}ઘાસની સળીએ સળીમાં, અને ધૂળના કણેકણમાં તાલબદ્ધ નૃત્ય પણ એ જ કરે છે. {{gap}}એ એ જ આનંદ છે કે જે, ધૂળમાંથી અસંખ્ય ઘાસસળી રૂપે પ્રગટે છે, અને પાંદડાં અને ફૂલોમાં પણ એ જ પ્રગટે છે. {{gap}}જન્મમરણના હીંચકે હીંચકતો એ જ આનંદ, સાગરની ભરતીઓટને પારણે ઝૂલી રહ્યો છે. {{gap}}આ વિશ્વવ્યાપી જીવનના સ્પર્શથી મારાં અંગેઅંગને ગૌરવ મળેલ છે, અને મારી સભાન અહંતા એ બીજું કાંઈ નથી, યુગયુગથી મારા લોહી કણમાં નૃત્ય કરતો જીવનનો એ રણકો છે. {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | | [૭૨ }}</noinclude> lgmm42fgxaexuouphqr9xx2d49qtuq7 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૯૩ 104 73790 224850 224751 2026-09-22T15:59:33Z Meghdhanu 3380 /* Validated */ 224850 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>
{{સ-મ| | |'''[૫૩]''' }}
{{gap |9em}}{{મોટો અક્ષર|'''હું'''}} તને મારા ઈશ્વર લેખે ગણું છુ, અને એટલે તારાથી દૂર ઊભો રહુંં છું. મારો પોતાનો નિકટ સબંધી સમજીને હું પાસે આવતો નથી. તને, હું મારા પિતા સમજીને બે હાથ જોડીને પ્રણમું છુ. પણ સખા ગણીને, તારા હાથમાં મારો હાથ મૂકી શકતો નથી. {{gap}}તું જ્યાં આવે છે, અને જ્યાં તું મારી જાતને તારા અંતરમાં સ્થાન આપે છે, ત્યાં હું ઊભો રહેતો નથી. તને મારા હૃદયમાં સ્થાપવાનું અને તને મારા મિત્ર તરીકે જાણવાનું જે સ્થળ છે ત્યાં હું ઊભો રહેતો નથી! {{gap}}મારા અસંખ્ય બંધુઓમાંનો તું એક નવો બંધુ છે, એ જાણતાં છતાં, હું તેમને સાંભળતો નથી કે સાંભળું છું તો જે કરવાનું, મારાં સુખસાધન વહેંચીને ભાઇ ભાગ લેખે સમાન રીતે ભોગવવાનું, એ<noinclude>{{સ-મ|૭૩ ] | | }}</noinclude> o22ecj8oatf75h8rex1gpu9gg9n1qdg પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૯૪ 104 73791 224851 224752 2026-09-22T16:00:36Z Meghdhanu 3380 /* Validated */ 224851 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>કરતો નથી! એમ કરીને જ હું મારું સર્વસ્વ તારી સાથે રહીને ઉપભોગ કરી શકું! પણ એ તો બનતું નથી. એટલે આનંદમાં ને શોકમાં, હું જનગણ સાથે, એટલે કે તારી સાથે, ઊભતો નથી! {{gap}}જીવનનો મને મોટામાં મોટો ભય છે. જે જીવન તારી ભેટ છે, એ જીવનને છોડતાં હું ધ્રૂજું છું! એટલે જીવનના મહાન સમુદ્રમાં એક ડૂબકી મારવાનું સદ્‌ભાગ્ય પણ મને મળતું નથી ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૭૪ ] | | }}</noinclude> rkfduoyd2yxrdkgarcj713d8rsv9e0i પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૯૫ 104 73792 224879 224753 2026-09-22T16:38:55Z Meghdhanu 3380 /* Validated */ 224879 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>
{{સ-મ| | |'''[૫૪]''' }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|જ્યા}}રે''' સૃષ્ટિની શિશુઅવસ્થા હતી, આકાશી ગુમ્બજમાં તારાઓ હજી એક પછી એક આવતા જતા હતા, ત્યારે એક વખત દેવલોકની સભા થઈ, અને દેવતાઓએ એક સ્તુતિગાન આરંભ્યું. એના શબ્દો હતા: ‘આહ! સંપૂર્ણ દર્શનની રમ્યતા! અહો ! અમિશ્રિત આનંદ મહોદધિ !’ {{gap}}પણ ગાન આગળ વધે એટલામાં ત્યાં તાલભંગ થયો. કોઈક બોલી રહ્યું હતું: ‘પ્રકાશના પંથમાં ક્યાંક ભંગાણ પડ્યું છે, અને એકાદ તારો લુપ્ત થઈ ગયો છે!' {{gap}}સોનેરી દૈવી વીણાનો ઝંકાર મંદ પડ્યો. ગાન અટકી ગયું, અને એમના અંતરમાં શોક ઉભરાયો: ‘અરે! પણ એ ખોવાયેલો તારો જ સર્વશ્રેષ્ઠ હતો એનું શું? સ્વર્ગ લેાકનો મુગટમણિ તો એ જ હતો! આ હા! હવે?’ {{gap}}તે દિવસથી એ લુપ્ત તેજતારાની શોધ ચાલવા માંડી. આજ દિવસ સુધી હજી એ શોધ પૂરી થઈ નથી. એનો પત્તો લાગ્યો નથી. અને જન્મેલા અને<noinclude>{{સ-મ| | | [ ૭૫ }}</noinclude> hzb1165rboni2a9nuq2tz7egrptde8b પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૯૬ 104 73794 224882 224774 2026-09-22T17:07:59Z Snehrashmi 2103 /* Validated */ 224882 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>વગર જન્મેલા સૌ, ‘જે તારો લુપ્ત થયો તે જ સર્વશ્રેષ્ઠ હતો !’ એમ અંતરની તૃષાનો પોકાર પાડતા આંહીં ફરે છે ! {{gap}}જે તારાઓ છે, એમના અસ્તિત્વથી મળતા આનંદ કટોરા પણ ત્યારથી નિરર્થક થઈ પડ્યા છે ! {{gap}}માત્ર અંધારઘેરી રાત્રિમાં, આકાશી તારાઓ આ સાંભળે છે ને એક બીજા સામે જોઈને સ્મિત કરતા ધીમેથી બોલે છે: ‘આ શોધ વ્યર્થ છે ! દરેકમાં એ જ સંપૂર્ણતા પ્રગટી રહી છે! દરેકને એ જ સંપૂર્ણતા મળી છે !’ {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[ ૭૬ }}</noinclude> cc684zo5uvzwimu4xrl4asosh8zvhok પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૦૦ 104 73798 224859 224778 2026-09-22T16:17:42Z Snehrashmi 2103 224859 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ| | |'''[૫૭]''' }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|અ}}રે મૂરખ !''' પોતાના ખભા ઉપર પોતાનો શરીર ભાર મૂકવાનો પ્રયત્ન કરનારને, બીજું કયું વિશેષણ અપાય ? રે મૂરખ ! {{gap}}અરે ભિખારી ! તારી આ કેવી વિચિત્ર વાત છે? ઘરબારણે જ તું માગવા બેઠો છે ! {{gap}}જે હાથ ભાર ઉપાડવા સમર્થ છે, એ હાથને, તારી બધી ગાંઠડીઓનો ભાર સોંપી દે ! ખોટા પશ્ચાત્તાપમાં પડીને, એ તરફ પાછા ફરીને નજર નાખવાનું પણ છોડી દેજે ! {{gap}}દીપિકાનો પ્રકાશને અડતાં જ, વાસનાની હવા, તેને ઠારી નાખે છે ! એ હવા અપવિત્ર છે. એ વાસનાની હાથની કોઇ ભેટ લેતો નહિ ! {{gap}}જે કાંઈ પવિત્ર પ્રેમ દ્વારા આવે—એટલું જ સ્વીકારજે ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | | [ ૮૦ }}</noinclude> 0zkqog1cd9rve2wbvt6w6fofzsn69ey 224860 224859 2026-09-22T16:18:15Z Snehrashmi 2103 224860 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ|'''[૫૭]'''||}}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|અ}}રે મૂરખ !''' પોતાના ખભા ઉપર પોતાનો શરીર ભાર મૂકવાનો પ્રયત્ન કરનારને, બીજું કયું વિશેષણ અપાય ? રે મૂરખ ! {{gap}}અરે ભિખારી ! તારી આ કેવી વિચિત્ર વાત છે? ઘરબારણે જ તું માગવા બેઠો છે ! {{gap}}જે હાથ ભાર ઉપાડવા સમર્થ છે, એ હાથને, તારી બધી ગાંઠડીઓનો ભાર સોંપી દે ! ખોટા પશ્ચાત્તાપમાં પડીને, એ તરફ પાછા ફરીને નજર નાખવાનું પણ છોડી દેજે ! {{gap}}દીપિકાનો પ્રકાશને અડતાં જ, વાસનાની હવા, તેને ઠારી નાખે છે ! એ હવા અપવિત્ર છે. એ વાસનાની હાથની કોઇ ભેટ લેતો નહિ ! {{gap}}જે કાંઈ પવિત્ર પ્રેમ દ્વારા આવે—એટલું જ સ્વીકારજે ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | | [ ૮૦ }}</noinclude> 2x4gpstmdgwgiyutfggghj1mail0zac પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૦૫ 104 73803 224870 224803 2026-09-22T16:29:55Z Snehrashmi 2103 224870 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ| | |'''[૬૨]''' }}
{{gap |9em}}{{મોટો અક્ષર|'''રે'''}} મારા ભંગાર બનેલા મંદિરના દેવ ! મારી ભગ્નવીણામાંથી તારી પ્રશસ્તિનું કોઈ ગાન હવે નીકળતું નથી. {{gap}}સાંજનો ઘંટારવ તારી પૂજાનો સાદ આપતો નથી. હવા શાંત છે. મૌન વ્યાપી ગયું છે. {{gap}}તારા એકાંત વસ્તીગૃહમાં કોઇ કોઈ વખત રખડુ, સ્વચ્છંદી, વસંતની લેરખી ભૂલી પડી જાય છે. પુષ્પના પરિમલનો એ સદેશો આણે છે. એ જ પુસ્પો, જે હવે તારી પૂજામાં વપરાતાં નથી ! {{gap}}તારો પૂજારી, એની હજી અતૃપ્ત રહેલી આશાનો દોર પકડીને આંહીંતહી રખડે છે. સધ્યા સમયે, જ્યારે તેજ અને પડછાયા સાંજની ધૂમસમાં ભળી જાય છે, ત્યારે એ તારો થાકેલો પૂજારી, આ ભગ્ન મંદિરે પાછો ફરે છે—એના અંતરમાં અતૃપ્ત ઈચ્છાની ક્ષુધા લઈ ને ! હવે તો શાંત મૌનમાં બેઠેલો તારી પાસે, હે મારા મંદિરના દેવ ! અનેક ઉત્સવ દિનો આવીને ચાલ્યા જાય છે ! કેટલીયે રાત્રિઓ પૂજાદીપનો પ્રકાશ પણ દેખ્યા વિના પસાર થઈ જાય છે ! {{nop}}<noinclude>{{સ-મ|૮૫ ] | | }}</noinclude> if3vf79jjjsucd5rglbionfsbdqoei5 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૧૧ 104 73809 224857 224587 2026-09-22T16:13:23Z Amvaishnav 156 /* Proofread */ 224857 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ| | |'''[૬૬]''' }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|મિ}}ત્રો !''' પ્રેમીજનો ! સ્વજનો ! મારે હવે તમારી સૌની વિદાયની રજા માગવાની છે ! {{gap}}હું તમને સૌને પ્રણમીને વિદાયની રજા લઉં છું ! {{gap}}મારા જીવનદ્વારની આ કૂંચીઓ હું પાછી સોંપી દઉં છું. અને આ ઘર ઉપરના તમામ હક્કો જતા કરું છું ! {{gap}}તમારી પાસેથી છેલ્લી વિદાય વેળાએ થોડાક પ્રેમભર્યાં શબ્દો માત્ર માગું છું ! {{gap}}આપણે પાડાશીઓ તરીકે ઘણો લાંબો સમય ગાળ્યો. હું તમને આપી શક્યો હોઉં તેના કરતાં બદલામાં વધારે મેળવી ગયો છું ! {{gap}}આજે હવે નવું પ્રભાત ઉઘડે છે. મારા અંધારા ખૂણાને પ્રગટાવનાર જીવનદીપ વિદાય લે છે. આજ્ઞા આવી છે, નવી મુસાફરી માટે હું તૈયાર છું ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૯૧ ] | | }}</noinclude> 174lxd9rp69ctnmop2urjxmzow8cnlx પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૧૨ 104 73810 224863 224588 2026-09-22T16:19:57Z Amvaishnav 156 /* Proofread */ 224863 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ|'''[૬૭]''' | | }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|આ}}''' વિદાય ઘડીએ મિત્રો ! મને શુભેચ્છાઓ પાઠવજો. આકાશ, પ્રભાતીરંગોની સુરખીથી છવાઈ રહ્યુ છે. મારો માર્ગ સુંદર સુંદર બની રહ્યો છે ! {{gap}}મારી સાથે ત્યાં લઈ જવા માટે મેં શું લીધું છે, એ પૂછતા નહિ. મેં ખાલી હાથે, પણ આશાભરેલા હૃદયે આ મુસાફી શરૂ કરી છે ! {{gap}}હું તો જાણે લગ્નમહોત્સવની વરમાળા ધારણ કરવા ઉત્સુક છું. રસ્તે ભય છે, પણ મને અંતરમાં ક્યાંય ભય નથી. મુસાફરીને આખે પંથે શુક્રતારાનું તેજ પથરાતું હશે, અને વિશ્વના નાથના દ્વાર પાસેથી વહેતી સગીત સૂરાવલિ પવનની પાંખે આવતી હશે ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | | [ ૯૨ }}</noinclude> 3z1mxb8l0p95po7rl15iahkknrfrpd6 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૧૩ 104 73811 224868 224589 2026-09-22T16:28:30Z Amvaishnav 156 /* Proofread */ 224868 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ| | |'''[૬૮]''' }}
{{gap |9em}}''' {{મોટો અક્ષર|તા}}રાં''' ચરણ, એ જગ્યાએ, આસન ઉપર ઠરે છે, જે જગ્યાએ, ગરીબમાં ગરીબ, અને નીચામાં નીચા થરનાં, અને તજાયેલાં વસે છે ને રહે છે. {{gap}}હું તને મારું નમન મોકલવાનો યત્ન કરું છું. પણ એ નમન જ્યાં તારાં ચરણ છે, ત્યાં કદાપિ પહેોંચી શકતું નથી. તારાં ચરણ તો ત્યાં ગરીબમાં ગરીબ, અને નીચામાં નીચા ઘરના, અને ખોવાયેલાં અને તજાયેલાં લોક વચ્ચે વિરમી રહ્યાં છે. {{gap}}તું જ્યાં, તારા વિનીત ગરીબ નમ્ર અંચળામાં, ગરીબમાં ગરીબની વચ્ચે ચાલી રહ્યો છે, ત્યાં અભિમાન પહોંચી શકતું નથી. {{gap}}તું જયાં સ્વજનવિહાણાઓનો સ્વજન બનીને રહ્યો છે, ત્યાં મારું દિલ પોતાનો માર્ગ શોધી શકે તેમ નથી. {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૯૩ ] | | }}</noinclude> 591etgbic6c4nalj1w7ykligzmmi7am પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૧૪ 104 73827 224876 224664 2026-09-22T16:37:07Z Amvaishnav 156 /* Proofread */ 224876 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ|'''[ ૬૯ ]''' | | }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|જી}}વનયાત્રાનો''' પથ લાંબો છે. અને એ માટેને સમય પણ લાંબો છે. {{gap}}પ્રકાશના પ્રથમકિરણ સાથે હું આ પંથે નીકળ્યો. અનેક તારાઓ અને ગ્રહોમાં પોતાના પંથનાં ચિહ્ન મૂકતી મારી આ દીર્ઘ યાત્રા, અનેક દુનિયાનાં અરણ્યમાં થઈ ને ચાલતી રહી છે. {{gap}}પણ છેક તારા ચરણ પાસે પહોંચવાનો માર્ગ દીર્ઘ સુદીર્ઘ છે. અકૃત્રિમ, સરલ સુંદરતા તરફ લઈ જતી, સ્વરસાધના, જેમ ઘણી ઘણી વિકટ છે, તેમ તારા ચરણ પાસે અકૃત્રિમ શિશુભાવે આવવાનો પથ, ઘણો ઘણો દીર્ઘ અને વિકટ છે. {{gap}}પથિકે, પોતાને દ્વાર પહોંચવાને માટે, અનેક પારકે દ્વારે ઊભા રહીને, ટકોરા આપીને, તપાસ કરવી પડે છે, અને અંદરના છેવટના દ્વારે પહોંચવા માટે તો, એને બહારની અનેક દુનિયામાં રખડવું પડે છે. {{gap}}મારાં ચક્ષુઓ બંધ થયાં અને આખરે હું એમ બોલી ઊઠયો કે ‘આહ ! આંહી તું<noinclude>{{સ-મ| | |[૯૪ }}</noinclude> ggx6dj63cqtl87ny478vav87q4vrfqe પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૧૫ 104 73828 224881 224665 2026-09-22T16:41:27Z Amvaishnav 156 /* Proofread */ 224881 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>છે !' ... પણ એટલું બોલતાં પહેલાં તો, મારાં એ ચક્ષુઓ, કેટલે કેટલે દૂર, અને ક્યાંયનાં ક્ચાંય, ભટકી આવ્યાં હતાં ! {{gap}}એ વખતે અંતરમાં ઊઠતો પ્રશ્ન અને વેદના, ‘ આહ ! ક્યાં ?'—આ યાત્રાનો અંત ક્ચાં ? અને એની ઝાંખી ક્યારે?—એ પ્રશ્ન અને આંતર વેદના, આંસુઓનાં હજારો ઝરણાં રૂપે બની ગયાં હતાં. અને ‘હું છું !’ એટલી સાચી પ્રતીતિ માટે તો, બધી દુનિયાને ડુબાડી રહ્યાં હતાં ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૯૫ ] | | }}</noinclude> 5lu81isnexn3uowqa3ikw5a79l9u96x પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૧૬ 104 73829 224852 224819 2026-09-22T16:02:28Z Amvaishnav 156 /* Validated */ 224852 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ|'''[ ૭૦ ]'''||}}
{{gap|9em}}'''{{મોટો અક્ષર|અ}}વાજ''' અને ઘોંઘાટ નહિ. મોટે બોલાયેલા શબ્દોનું વર્ચસ્વ નહિ. જીવનમાં આ વ્યવહાર અપનાવવાનો છે. મારા નાથની એ ઈચ્છા છે. એટલે હું અત્યંત ધીમી વાણીમાં જ, જીવનવ્યવહાર ચલાવી રહું છું. પણ મારી અંતરવાણી, ધીમા ગીત ગુંજનોમાં, આગળ ને આગળ જતી રહેશે. {{gap}}રાજાધિરાજે જાણે બજાર ઊભી કરી હોય તેમ, એની બજાર તરફ માણસો દોડતા રહે છે. અને બધા જ ખરીદનારાઓ અને વેચનારાઓ ત્યાં ટોળે મળે છે. પણ મને તો આવા ઉદ્યોગી બજારના, મધ્ય દિવસના ભરચક્ક કાર્યક્રમમાંથી પણ, અકાલે રજા મળી ગઈ છે! એટલે ભલે મારા બગીચાનાં પુષ્પો અકાલે ખીલી નીકળો, અને મધ્યદિને ભલે મધમાખીઓ, પોતાનો ધીમો શાંત મદ ગુંજારવ શરૂ કરો ! {{gap}}મેં ઠીકઠીક સમય, સદ્‌ અને અસદ્‌ના જુદ્ધમેદાનમાં ગાળ્યો છે, પણ એ શુદ્ધ રમ્મતના સાક્ષી, મારા જીવન દોસ્તની, હવે એવી ઈચ્છા છે કે મારા અંતરને પોતાના તરફ આકર્ષવું. {{nop}}<noinclude>{{સ-મ|૯૬ ]||}}</noinclude> qfh35wbod3gw5bg2iv1gp0y8lumft53 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૧૭ 104 73830 224853 224820 2026-09-22T16:03:13Z Amvaishnav 156 /* Validated */ 224853 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude>{{gap}}અને હું સમજતો નથી, પણ કોણ જાણે કેમ બોલાવવાનો અચાનક અવાજ આવ્યો છે. એ શા માટે છે, એ હું જાણતો નથી ! {{gap}}બજારમાં દોડાદોડ કરવાને બદલે, મેં સદ્‌અસદ્‌નું જુદ્ધ માણ્યું, એટલા માટે તો આ આહ્‌વાન ન હોય? જે હોય તે. {{સ-મ||🙖|}}<noinclude>{{સ-મ|૯૭ ] | | }}</noinclude> bcin4lvxh95dop1xsc5dgu4jian0nys પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૧૮ 104 73831 224854 224822 2026-09-22T16:03:43Z Amvaishnav 156 /* Validated */ 224854 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ|'''[ ૭૧ ]'''||}}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|જી}}વનભરના''' મારા રમ્મત મિત્ર ! જ્યારે આપણે રમ્મત માંડી બેઠા હતા, ત્યારે મેં કોઈ દિવસ તને પ્રશ્ન પણ કર્યો ન હતો કે તું કોણ હતો ? {{gap}}આવો પ્રશ્ન કર્યો ન હતો, એ એટલા માટે નહિ કે મને શરમ લાગતી હતી, કે મનમાં કોઈ ભયની લાગણી આવી ગઈ હતી. {{gap}}પણ એ પ્રશ્ન ન થયો એ તો એટલા માટે કે, આખું જીવન તોફાનથી, ધમાલથી, અવાજથી ભરપૂર હતું. પ્રશ્નનો વખત જ કોઈ દિવસ જાણે આવ્યો ન હતો. {{gap}}જીવનના પ્રભાત કાલે, મારા પોતાના પ્રિય દોસ્તની જેમ, તું મને મારી નિદ્રામાંથી જગાડવા આવતો, અને તું પોતે જ આગળ દોડી જઈ ને, મને એક જંગલમાંથી બીજા જંગલમાં, ને બીજામાંથી ત્રીજામાં જવાનો માર્ગ બતાવતો. {{gap}}પણ અરે! એ દિવસોમાં, એ વખતે, તું જે મધુર ગીતસ્વર મારી પાસે ગાતો, તેનો અર્થ સમજવાની મેં કોઈ દિવસ દરકાર જ ન કરી. માત્ર મારા<noinclude>{{સ-મ|||૯૮ ]}}</noinclude> dky2q9y4sgz9fbagr099z8le8dgwpva પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૧૯ 104 73832 224855 224824 2026-09-22T16:04:51Z Amvaishnav 156 /* Validated */ 224855 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude>અવાજે તારા ગીતનું અનુરણન કર્યું: અને મારું હૃદય એના તાલેતાલે નૃત્ય કરતું રહ્યું, એટલું જ. {{gap}}પણ એના અર્થ વિષે તો હું કાંઈ જ જાણી શક્યો ન હતો. {{gap}}પણ હવે જ્યારે રમ્મતનો સમય પૂરો થવા આવ્યો છે, ત્યારે અચાનક આ કેવું દૃશ્ય હું જોઈ રહ્યો છું? {{gap}}દુનિયા આખી, પોતાનાં નીચાં નેણ તારે ચરણે ઢાળતી, તારી ભવ્યતા પાસે જાણે સ્તબ્ધ ઊભી રહી ગઈ છે. અને નિઃશબ્દ તારાઓની દુનિયા પણ, તારે ચરણે ભક્તિભાવે, વિનમ્ર બનીને શાંત ઊભી છે ! {{gap}}તારી આ મહાન ભવ્યતાનો તો મને, જીવનભરના મારા સાથી! કોઈ દિવસ ખ્યાલ જ આવ્યો નહિ, અને હવે આ દૃશ્ય જોવા મળ્યું! જ્યારે આ રમ્મત પૂરી થવા આવી છે ત્યારે ! {{સ-મ||🙖|}}<noinclude>{{સ-મ|૯૯ ]||}}</noinclude> 9txlo47eeakoox5gprvgo5tugg4rbwc પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૨૦ 104 73833 224856 224826 2026-09-22T16:05:53Z Amvaishnav 156 /* Validated */ 224856 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ|'''[ ૭૨ ]'''||}}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|હું}} તને''' શણગારીશ, મારા સ્વામી ! હું તને શણગારીશ. {{gap}}મારે તારે કંઠે ધરવાનાં છે, અલંકારો અને માળાઓ, રત્નો અને માણિક્યો ! {{gap}}પણ હે મારા સ્વામી ! એ માળાઓ અને અલંકારો મારા પરાજયનાં ચિહ્‌નો હશે—વિજયનાં નહિ. {{gap}}હું જાણું છું, અજિત રહી જવું, એ મારી શક્તિ બહારની વાત છે. {{gap}}પણ સાથે સાથે હું જાણું છું, આ પરાજય, મારી અભિમાન વૃત્તિને નષ્ટ કરી નાખશે. અને વેદના દ્વારા, જીવનનાં બંધન તૂટી જશે. {{gap}}પછી એ ખાલીખમ બનેલી હૃદયની પોલી બંસીમાં જીવનવેદનાનાં ગીત જાગશે, અને એ ગીત પથ્થરને પણ પીગળાવી દેશે ! {{gap}}મને આ વાતની ખાતરી છે કે, શતદળ પદ્મની સોએ સો પાંખડીઓ, કાંઈ હમેશને માટે બંધ રહેશે નહિ. અને એક દિવસ તે જરૂર, તેમાં છુપાયલા મધુનો ગુપ્તભંડાર ખુલ્લો થશે જ થશે ! {{સ-મ||🙖|}}<noinclude>{{સ-મ|||૧૦૦ ]}}</noinclude> sjj9we37x4pqlmrj9ej3k7fvccjpgmr ગીતાંજલિ/કાવ્ય ૪૭ 0 73924 224839 2026-09-22T15:10:45Z Snehrashmi 2103 Page Transclusion 224839 wikitext text/x-wiki {{header | title = [[ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૪૭ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૪૬|કાવ્ય ૪૬]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૪૮|કાવ્ય ૪૮]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="86" to="87"></pages>}} }} sk8m6rq6xecnfaf3dktvwgxwohhwf6u ગીતાંજલિ/કાવ્ય ૪૮ 0 73925 224840 2026-09-22T15:13:21Z Snehrashmi 2103 Page Transclusion 224840 wikitext text/x-wiki {{header | title = [[ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૪૮ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૪૭|કાવ્ય ૪૭]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૪૯|કાવ્ય ૪૯]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="88" to="88"></pages>}} }} bbgu16nwjsnz0mm9hs832y0jaw2shx4 ગીતાંજલિ/કાવ્ય ૪૯ 0 73926 224841 2026-09-22T15:23:11Z Snehrashmi 2103 Page Transclusion 224841 wikitext text/x-wiki {{header | title = [[ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૪૯ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૪૮|કાવ્ય ૪૮]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૫૦|કાવ્ય ૫૦]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="89" to="89"></pages>}} }} 1y5w557s0pxuzdcgbfbwpvlpvyng6go ગીતાંજલિ/કાવ્ય ૫૦ 0 73927 224842 2026-09-22T15:25:44Z Snehrashmi 2103 Page Transclusion 224842 wikitext text/x-wiki {{header | title = [[ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય૫૦ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૪૯|કાવ્ય ૪૯]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૫૧|કાવ્ય ૫૧]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="90" to="90"></pages>}} }} 0v33648gkfvsqvtjub4m3kddf9zi6nm 224844 224842 2026-09-22T15:28:23Z Snehrashmi 2103 224844 wikitext text/x-wiki {{header | title = [[ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૫૦ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૪૯|કાવ્ય ૪૯]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૫૧|કાવ્ય ૫૧]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="90" to="90"></pages>}} }} f8rw8fsidb88wd6pi3o7qcsxvef097g ગીતાંજલિ/કાવ્ય ૫૧ 0 73928 224843 2026-09-22T15:27:46Z Snehrashmi 2103 Page Transclusion 224843 wikitext text/x-wiki {{header | title = [[ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૫૧ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૫૦|કાવ્ય ૫૦]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૫૨|કાવ્ય ૫૨]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="91" to="91"></pages>}} }} tg8zzv0ymqfc5cvqwr3f9d6yt6d1gv9 ગીતાંજલિ/કાવ્ય ૫૨ 0 73929 224845 2026-09-22T15:48:54Z Snehrashmi 2103 Page Transclusion 224845 wikitext text/x-wiki {{header | title = [[ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૫૨ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૫૧|કાવ્ય ૫૧]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૫૩|કાવ્ય ૫૩]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="92" to="92"></pages>}} }} qkcprs1qmsjj0h0xxcqh7ln1uyafkcp ગીતાંજલિ/કાવ્ય ૫૩ 0 73930 224846 2026-09-22T15:53:49Z Snehrashmi 2103 Page Transclusion 224846 wikitext text/x-wiki {{header | title = [[ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૫૩ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૫૨|કાવ્ય ૫૨]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૫૪|કાવ્ય ૫૪]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="93" to="94"></pages>}} }} kabi21z83iz1ww3n6wad3x1mz09w4xa ગીતાંજલિ/કાવ્ય ૫૪ 0 73931 224848 2026-09-22T15:57:09Z Snehrashmi 2103 Page Transclusion 224848 wikitext text/x-wiki {{header | title = [[ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૫૪ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૫૩|કાવ્ય ૫૩]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૫૫|કાવ્ય ૫૫]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="95" to="96"></pages>}} }} tm82yyk2upvp4i1gkxk9x3yhdzjwjdc ગીતાંજલિ/કાવ્ય ૫૫ 0 73932 224858 2026-09-22T16:14:38Z Snehrashmi 2103 Page Transclusion 224858 wikitext text/x-wiki {{header | title = [[ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૫૫ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૫૪|કાવ્ય ૫૪]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૫૬|કાવ્ય ૫૬]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="97" to="98"></pages>}} }} k3dq3kgx08u85x4zuhwf2q8lemmxqt7 ગીતાંજલિ/કાવ્ય ૫૬ 0 73933 224861 2026-09-22T16:18:54Z Snehrashmi 2103 Page Transclusion 224861 wikitext text/x-wiki {{header | title = [[ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૫૬ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૫૫|કાવ્ય ૫૫]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૫૭|કાવ્ય ૫૭]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="99" to="99"></pages>}} }} g9jgx1pc42ivn4fxoav5b6q7h2rddct ગીતાંજલિ/કાવ્ય ૫૭ 0 73934 224862 2026-09-22T16:19:54Z Snehrashmi 2103 Page Transclusion 224862 wikitext text/x-wiki {{header | title = [[ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૫૭ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૫૬|કાવ્ય ૫૬]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૫૮|કાવ્ય ૫૮]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="100" to="100"></pages>}} }} ayfatpieql5icol4akh65jw77nwukq7 ગીતાંજલિ/કાવ્ય ૫૮ 0 73935 224864 2026-09-22T16:20:58Z Snehrashmi 2103 Page Transclusion 224864 wikitext text/x-wiki {{header | title = [[ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૫૮ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૫૭|કાવ્ય ૫૭]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૫૯|કાવ્ય ૫૯]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="101" to="101"></pages>}} }} enfuqitqlyxpsg0jh53l0twm9fb3cms ગીતાંજલિ/કાવ્ય ૫૯ 0 73936 224865 2026-09-22T16:21:43Z Snehrashmi 2103 Page Transclusion 224865 wikitext text/x-wiki {{header | title = [[ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૫૯ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૫૮|કાવ્ય ૫૮]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૬૦|કાવ્ય ૬૦]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="102" to="102"></pages>}} }} a4b7ar9zamjou60b4cmtun65xco5pc0 ગીતાંજલિ/કાવ્ય ૬૦ 0 73937 224866 2026-09-22T16:26:25Z Snehrashmi 2103 Page Transclusion 224866 wikitext text/x-wiki {{header | title = [[ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૬૦ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૫૯|કાવ્ય ૫૯]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૬૧|કાવ્ય ૬૧]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="103" to="103"></pages>}} }} i35kjgobjzb11t3lbgm9ns3yhhiv0rf ગીતાંજલિ/કાવ્ય ૬૧ 0 73938 224867 2026-09-22T16:27:58Z Snehrashmi 2103 Page Transclusion 224867 wikitext text/x-wiki {{header | title = [[ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૬૧ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૬૦|કાવ્ય ૬૦]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૬૨|કાવ્ય ૬૨]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="104" to="104"></pages>}} }} bvjk6zmhkjsnwojps8uj7qai07wc3q9 ગીતાંજલિ/કાવ્ય ૬૨ 0 73939 224869 2026-09-22T16:29:19Z Snehrashmi 2103 Page Transclusion 224869 wikitext text/x-wiki {{header | title = [[ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૬૨ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૬૧|કાવ્ય ૬૧]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૬૩|કાવ્ય ૬૩]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="105" to="106"></pages>}} }} 11mz1f0gsjktumdgah9hj4wa9ngnxth ગીતાંજલિ/કાવ્ય ૬૩ 0 73940 224871 2026-09-22T16:31:04Z Snehrashmi 2103 Page Transclusion 224871 wikitext text/x-wiki {{header | title = [[ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૬૩ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૬૨|કાવ્ય ૬૨]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૬૪|કાવ્ય ૬૪]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="107" to="107"></pages>}} }} 9cxfl2sbuu0hxoa91l9qpesu5p0iehn ગીતાંજલિ/કાવ્ય ૬૪ 0 73941 224872 2026-09-22T16:32:07Z Snehrashmi 2103 Page Transclusion 224872 wikitext text/x-wiki {{header | title = [[ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૬૪ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૬૩|કાવ્ય ૬૩]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૬૫|કાવ્ય ૬૫]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="108" to="108"></pages>}} }} iz725ngbsh880qun1fl8ee29zgc51m4 ગીતાંજલિ/કાવ્ય ૬૫ 0 73942 224873 2026-09-22T16:34:25Z Snehrashmi 2103 Page Transclusion 224873 wikitext text/x-wiki {{header | title = [[ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૬૫ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૬૪|કાવ્ય ૬૪]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૬૬|કાવ્ય ૬૬]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="109" to="109"></pages>}} }} 5s6avxqzbm6iy2tzn1sjq9c3kbscmms 224874 224873 2026-09-22T16:35:15Z Snehrashmi 2103 224874 wikitext text/x-wiki {{header | title = [[ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૬૫ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૬૪|કાવ્ય ૬૪]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૬૬|કાવ્ય ૬૬]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="109" to="110"></pages>}} }} cjj5kfchc2no5rgevszwa053w6aqw6n ગીતાંજલિ/કાવ્ય ૬૬ 0 73943 224875 2026-09-22T16:36:15Z Snehrashmi 2103 Page Transclusion 224875 wikitext text/x-wiki {{header | title = [[ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૬૬ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૬૫|કાવ્ય ૬૫]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૬૭|કાવ્ય ૬૭]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="111" to="111"></pages>}} }} neilu7vefq7fnvra6d77q6wrqegaes7 ગીતાંજલિ/કાવ્ય ૬૭ 0 73944 224877 2026-09-22T16:37:28Z Snehrashmi 2103 Page Transclusion 224877 wikitext text/x-wiki {{header | title = [[ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૬૭ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૬૬|કાવ્ય ૬૬]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૬૮|કાવ્ય ૬૮]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="112" to="112"></pages>}} }} ifa5cvzj4wux5vhphbqier3dyuzrtp5 ગીતાંજલિ/કાવ્ય ૬૮ 0 73945 224878 2026-09-22T16:38:35Z Snehrashmi 2103 Page Transclusion 224878 wikitext text/x-wiki {{header | title = [[ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૬૮ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૬૭|કાવ્ય ૬૭]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૬૯|કાવ્ય ૬૯]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="113" to="113"></pages>}} }} e1hzvmvn7j04k8n4syea9kgk6wbiyjh ગીતાંજલિ/કાવ્ય ૬૯ 0 73946 224880 2026-09-22T16:40:05Z Snehrashmi 2103 Page Transclusion 224880 wikitext text/x-wiki {{header | title = [[ગીતાંજલિ]] | author = ધૂમકેતુ | translator = | section = કાવ્ય ૬૯ | previous = [[ગીતાંજલિ/કાવ્ય ૬૮|કાવ્ય ૬૮]] | next = [[ગીતાંજલિ/કાવ્ય ૭૦|કાવ્ય ૭૦]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Gitanjali - Translation By Dhumketu 1928.pdf" from="114" to="115"></pages>}} }} n4ek5ockytszcstvx1p8ng2ldkujxsr