વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.21 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk સૂચિ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf 106 73689 224894 224613 2026-09-23T16:38:30Z Snehrashmi 2103 224894 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |પ્રકાર=પુસ્તક |શીર્ષક=ગીતાંજલિ |ભાષા=gu |ગ્રંથ= |સર્જક=રવીન્દ્રનાથ ટાગોર |અનુવાદક=ધૂમકેતુ |સંપાદક= |ચિત્રકાર= |મહાવિદ્યાલય= |પ્રકાશક= |સરનામું= |વર્ષ=1928 |Key= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |સ્રોત=pdf |Image=1 |પ્રગતિ=UP |પાનાં=<pagelist 1="મુખપૃષ્ઠ" 2="-" 3to4="અનુક્રમ" 5="શીર્ષક પૃષ્ઠ" 6="આવૃત્તિ પૃષ્ઠ" 7to9="અનુક્રમ" 7="પ્રવેશ ૧" 8="લેખકની ગ્રંથમાળા" 9to22="પ્રસ્તાવના" 10="-" 21="શીર્ષક ૨" 22="પ્રવેશ ૨" 23="3" /> |Volumes= |ટિપ્પણી={{પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૪}} |Width= |Css= |Header={{rule|height=2px}} {{rule|height=1px}} |Footer= }} ln2zd3w7uqqyebvixpc8p30s7jc8v8x 224896 224894 2026-09-23T16:39:08Z Snehrashmi 2103 224896 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |પ્રકાર=પુસ્તક |શીર્ષક=ગીતાંજલિ |ભાષા=gu |ગ્રંથ= |સર્જક=રવીન્દ્રનાથ ટાગોર |અનુવાદક=ધૂમકેતુ |સંપાદક= |ચિત્રકાર= |મહાવિદ્યાલય= |પ્રકાશક= |સરનામું= |વર્ષ=1928 |Key= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |સ્રોત=pdf |Image=1 |પ્રગતિ=UP |પાનાં=<pagelist 1="મુખપૃષ્ઠ" 2="-" 3to4="અનુક્રમ" 5="શીર્ષક પૃષ્ઠ" 6="આવૃત્તિ પૃષ્ઠ" 7to9="અનુક્રમ" 7="પ્રવેશ ૧" 8="લેખકની ગ્રંથમાળા" 9to22="પ્રસ્તાવના" 10="-" 21="શીર્ષક ૨" 22="પ્રવેશ ૨" 23="3" /> |Volumes= |ટિપ્પણી={{પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૩}} {{પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૪}} |Width= |Css= |Header={{rule|height=2px}} {{rule|height=1px}} |Footer= }} 80ixvmso0v0m1i3qlds3f8r8xogbrcp પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૩ 104 73692 224891 224319 2026-09-23T16:24:08Z Snehrashmi 2103 /* Proofread */ 224891 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" /></noinclude><big><big><center> '''અનુક્રમ''' </center></big></big> <center> {{col-begin|width=}} {{col-2}} {|style="border-right:1px #000 solid;width:100%;padding-right:0.5em;" |- | ૧. | [[ગીતાંજલિ/કાવ્ય ૧|કાવ્ય ૧]]{{gap}} |align="right" | |- | ૨. | [[ગીતાંજલિ/કાવ્ય ૨|કાવ્ય ૨]] |align="right" | |- | ૩. | [[ગીતાંજલિ/કાવ્ય ૩|કાવ્ય ૩]] |align="right" | |- | ૪. | [[ગીતાંજલિ/કાવ્ય ૪|કાવ્ય ૪]] |align="right" | |- | ૫. | [[ગીતાંજલિ/કાવ્ય ૫|કાવ્ય ૫]] |align="right" | |- | ૬. | [[ગીતાંજલિ/કાવ્ય ૬|કાવ્ય ૬]] |align="right" | |- | ૭. | [[ગીતાંજલિ/કાવ્ય ૭|કાવ્ય ૭]] |align="right" | |- | ૮. | [[ગીતાંજલિ/કાવ્ય ૮|કાવ્ય ૮]] |align="right" | |- | ૯. | [[ગીતાંજલિ/કાવ્ય ૯|કાવ્ય ૯]] |align="right" | |- | ૧૦. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૦|કાવ્ય ૧૦]] |align="right" | |- | ૧૧. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૧|કાવ્ય ૧૧]] |align="right" | |- | ૧૨. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૨|કાવ્ય ૧૨]] |align="right" | |- | ૧૩. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૩|કાવ્ય ૧૩]] |align="right" | |- | ૧૪. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૪|કાવ્ય ૧૪]] |align="right" | |- | ૧૫. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૫|કાવ્ય ૧૫]] |align="right" | |- | ૧૬. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૬|કાવ્ય ૧૬]] |align="right" | |- | ૧૭. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૭|કાવ્ય ૧૭]] |align="right" | |- | ૧૮. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૮|કાવ્ય ૧૮]] |align="right" | |- | ૧૯. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૯|કાવ્ય ૧૯]] |align="right" | |- | ૨૦. | [[ગીતાંજલિ/કાવ્ય ૨૦|કાવ્ય ૨૦]] |align="right" | |- | ૨૧. | [[ગીતાંજલિ/કાવ્ય ૨૧|કાવ્ય ૨૧]] |align="right" | |- | ૨૨. | [[ગીતાંજલિ/કાવ્ય ૨૨|કાવ્ય ૨૨]] |align="right" | |- | ૨૩. | [[ગીતાંજલિ/કાવ્ય ૨૩|કાવ્ય ૨૩]] |align="right" | |- | ૨૪. | [[ગીતાંજલિ/કાવ્ય ૨૪|કાવ્ય ૨૪]] |align="right" | |- | ૨૫. | [[ગીતાંજલિ/કાવ્ય ૨૫|કાવ્ય ૨૫]] |align="right" | |- | ૨૬. | [[ગીતાંજલિ/કાવ્ય ૨૬|કાવ્ય ૨૬]] |align="right" | |- | ૨૭. | [[ગીતાંજલિ/કાવ્ય ૨૭|કાવ્ય ૨૭]] |align="right" | |- | ૨૮. | [[ગીતાંજલિ/કાવ્ય ૨૮|કાવ્ય ૨૮]] |align="right" | |- | ૨૯. | [[ગીતાંજલિ/કાવ્ય ૨૯|કાવ્ય ૨૯]] |align="right" | |- |} {{col-2}} {| style="padding-left:0.5em;" |- | ૩૦. | [[ગીતાંજલિ/કાવ્ય ૩૦|કાવ્ય ૩૦]]{{gap}} |align="right" | |- | ૩૧. | [[ગીતાંજલિ/કાવ્ય ૩૧|કાવ્ય ૩૧]] |align="right" | |- | ૩૨. | [[ગીતાંજલિ/કાવ્ય ૩૨|કાવ્ય ૩૨]] |align="right" | |- | ૩૩. | [[ગીતાંજલિ/કાવ્ય ૩૩|કાવ્ય ૩૩]] |align="right" | |- | ૩૪. | [[ગીતાંજલિ/કાવ્ય ૩૪|કાવ્ય ૩૪]] |align="right" | |- | ૩૫. | [[ગીતાંજલિ/કાવ્ય ૩૫|કાવ્ય ૩૫]] |align="right" | |- | ૩૬. | [[ગીતાંજલિ/કાવ્ય ૩૬|કાવ્ય ૩૬]] |align="right" | |- | ૩૭. | [[ગીતાંજલિ/કાવ્ય ૩૭|કાવ્ય ૩૭]] |align="right" | |- | ૩૮. | [[ગીતાંજલિ/કાવ્ય ૩૮|કાવ્ય ૩૮]] |align="right" | |- | ૩૯. | [[ગીતાંજલિ/કાવ્ય ૩૯|કાવ્ય ૩૯]] |align="right" | |- | ૪૦. | [[ગીતાંજલિ/કાવ્ય ૪૦|કાવ્ય ૪૦]] |align="right" | |- | ૪૧. | [[ગીતાંજલિ/કાવ્ય ૪૧|કાવ્ય ૪૧]] |align="right" | |- | ૪૨. | [[ગીતાંજલિ/કાવ્ય ૪૨|કાવ્ય ૪૨]] |align="right" | |- | ૪૩. | [[ગીતાંજલિ/કાવ્ય ૪૩|કાવ્ય ૪૩]] |align="right" | |- | ૪૪. | [[ગીતાંજલિ/કાવ્ય ૪૪|કાવ્ય ૪૪]] |align="right" | |- | ૪૫. | [[ગીતાંજલિ/કાવ્ય ૪૫|કાવ્ય ૪૫]] |align="right" | |- | ૪૬. | [[ગીતાંજલિ/કાવ્ય ૪૬|કાવ્ય ૪૬]] |align="right" | |- | ૪૭. | [[ગીતાંજલિ/કાવ્ય ૪૭|કાવ્ય ૪૭]] |align="right" | |- | ૪૮. | [[ગીતાંજલિ/કાવ્ય ૪૮|કાવ્ય ૪૮]] |align="right" | |- | ૪૯. | [[ગીતાંજલિ/કાવ્ય ૪૯|કાવ્ય ૪૯]] |align="right" | |- | ૫૦. | [[ગીતાંજલિ/કાવ્ય ૫૦|કાવ્ય ૫૦]] |align="right" | |- | ૫૧. | [[ગીતાંજલિ/કાવ્ય ૫૧|કાવ્ય ૫૧]] |align="right" | |- | ૫૨. | [[ગીતાંજલિ/કાવ્ય ૫૨|કાવ્ય ૫૨]] |align="right" | |- | ૫૩. | [[ગીતાંજલિ/કાવ્ય ૫૩|કાવ્ય ૫૩]] |align="right" | |- | ૫૪. | [[ગીતાંજલિ/કાવ્ય ૫૪|કાવ્ય ૫૪]] |align="right" | |- | ૫૫. | [[ગીતાંજલિ/કાવ્ય ૫૫|કાવ્ય ૫૫]] |align="right" | |- | ૫૬. | [[ગીતાંજલિ/કાવ્ય ૫૬|કાવ્ય ૫૬]] |align="right" | |- | ૫૭. | [[ગીતાંજલિ/કાવ્ય ૫૭|કાવ્ય ૫૭]] |align="right" | |- | ૫૮. | [[ગીતાંજલિ/કાવ્ય ૫૮|કાવ્ય ૫૮]] |align="right" | |- |} {{col-end}}<noinclude></noinclude> 63lmwcabt749x6ms9m2sw1koplarjfb 224898 224891 2026-09-23T16:40:39Z Snehrashmi 2103 224898 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" /></noinclude><big><big><center> '''અનુક્રમ''' </center></big></big> <center> {{col-begin|width=}} {{col-2}} {|style="border-right:1px #000 solid;width:100%;padding-right:0.5em;" |- | ૧. | [[ગીતાંજલિ/કાવ્ય ૧|કાવ્ય ૧]]{{gap}} |align="right" | |- | ૨. | [[ગીતાંજલિ/કાવ્ય ૨|કાવ્ય ૨]] |align="right" | |- | ૩. | [[ગીતાંજલિ/કાવ્ય ૩|કાવ્ય ૩]] |align="right" | |- | ૪. | [[ગીતાંજલિ/કાવ્ય ૪|કાવ્ય ૪]] |align="right" | |- | ૫. | [[ગીતાંજલિ/કાવ્ય ૫|કાવ્ય ૫]] |align="right" | |- | ૬. | [[ગીતાંજલિ/કાવ્ય ૬|કાવ્ય ૬]] |align="right" | |- | ૭. | [[ગીતાંજલિ/કાવ્ય ૭|કાવ્ય ૭]] |align="right" | |- | ૮. | [[ગીતાંજલિ/કાવ્ય ૮|કાવ્ય ૮]] |align="right" | |- | ૯. | [[ગીતાંજલિ/કાવ્ય ૯|કાવ્ય ૯]] |align="right" | |- | ૧૦. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૦|કાવ્ય ૧૦]] |align="right" | |- | ૧૧. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૧|કાવ્ય ૧૧]] |align="right" | |- | ૧૨. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૨|કાવ્ય ૧૨]] |align="right" | |- | ૧૩. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૩|કાવ્ય ૧૩]] |align="right" | |- | ૧૪. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૪|કાવ્ય ૧૪]] |align="right" | |- | ૧૫. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૫|કાવ્ય ૧૫]] |align="right" | |- | ૧૬. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૬|કાવ્ય ૧૬]] |align="right" | |- | ૧૭. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૭|કાવ્ય ૧૭]] |align="right" | |- | ૧૮. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૮|કાવ્ય ૧૮]] |align="right" | |- | ૧૯. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૯|કાવ્ય ૧૯]] |align="right" | |- | ૨૦. | [[ગીતાંજલિ/કાવ્ય ૨૦|કાવ્ય ૨૦]] |align="right" | |- | ૨૧. | [[ગીતાંજલિ/કાવ્ય ૨૧|કાવ્ય ૨૧]] |align="right" | |- | ૨૨. | [[ગીતાંજલિ/કાવ્ય ૨૨|કાવ્ય ૨૨]] |align="right" | |- | ૨૩. | [[ગીતાંજલિ/કાવ્ય ૨૩|કાવ્ય ૨૩]] |align="right" | |- | ૨૪. | [[ગીતાંજલિ/કાવ્ય ૨૪|કાવ્ય ૨૪]] |align="right" | |- | ૨૫. | [[ગીતાંજલિ/કાવ્ય ૨૫|કાવ્ય ૨૫]] |align="right" | |- | ૨૬. | [[ગીતાંજલિ/કાવ્ય ૨૬|કાવ્ય ૨૬]] |align="right" | |- | ૨૭. | [[ગીતાંજલિ/કાવ્ય ૨૭|કાવ્ય ૨૭]] |align="right" | |- | ૨૮. | [[ગીતાંજલિ/કાવ્ય ૨૮|કાવ્ય ૨૮]] |align="right" | |- | ૨૯. | [[ગીતાંજલિ/કાવ્ય ૨૯|કાવ્ય ૨૯]] |align="right" | |- |} {{col-2}} {| style="padding-left:0.5em;" |- | ૩૦. | [[ગીતાંજલિ/કાવ્ય ૩૦|કાવ્ય ૩૦]]{{gap}} |align="right" | |- | ૩૧. | [[ગીતાંજલિ/કાવ્ય ૩૧|કાવ્ય ૩૧]] |align="right" | |- | ૩૨. | [[ગીતાંજલિ/કાવ્ય ૩૨|કાવ્ય ૩૨]] |align="right" | |- | ૩૩. | [[ગીતાંજલિ/કાવ્ય ૩૩|કાવ્ય ૩૩]] |align="right" | |- | ૩૪. | [[ગીતાંજલિ/કાવ્ય ૩૪|કાવ્ય ૩૪]] |align="right" | |- | ૩૫. | [[ગીતાંજલિ/કાવ્ય ૩૫|કાવ્ય ૩૫]] |align="right" | |- | ૩૬. | [[ગીતાંજલિ/કાવ્ય ૩૬|કાવ્ય ૩૬]] |align="right" | |- | ૩૭. | [[ગીતાંજલિ/કાવ્ય ૩૭|કાવ્ય ૩૭]] |align="right" | |- | ૩૮. | [[ગીતાંજલિ/કાવ્ય ૩૮|કાવ્ય ૩૮]] |align="right" | |- | ૩૯. | [[ગીતાંજલિ/કાવ્ય ૩૯|કાવ્ય ૩૯]] |align="right" | |- | ૪૦. | [[ગીતાંજલિ/કાવ્ય ૪૦|કાવ્ય ૪૦]] |align="right" | |- | ૪૧. | [[ગીતાંજલિ/કાવ્ય ૪૧|કાવ્ય ૪૧]] |align="right" | |- | ૪૨. | [[ગીતાંજલિ/કાવ્ય ૪૨|કાવ્ય ૪૨]] |align="right" | |- | ૪૩. | [[ગીતાંજલિ/કાવ્ય ૪૩|કાવ્ય ૪૩]] |align="right" | |- | ૪૪. | [[ગીતાંજલિ/કાવ્ય ૪૪|કાવ્ય ૪૪]] |align="right" | |- | ૪૫. | [[ગીતાંજલિ/કાવ્ય ૪૫|કાવ્ય ૪૫]] |align="right" | |- | ૪૬. | [[ગીતાંજલિ/કાવ્ય ૪૬|કાવ્ય ૪૬]] |align="right" | |- | ૪૭. | [[ગીતાંજલિ/કાવ્ય ૪૭|કાવ્ય ૪૭]] |align="right" | |- | ૪૮. | [[ગીતાંજલિ/કાવ્ય ૪૮|કાવ્ય ૪૮]] |align="right" | |- | ૪૯. | [[ગીતાંજલિ/કાવ્ય ૪૯|કાવ્ય ૪૯]] |align="right" | |- | ૫૦. | [[ગીતાંજલિ/કાવ્ય ૫૦|કાવ્ય ૫૦]] |align="right" | |- | ૫૧. | [[ગીતાંજલિ/કાવ્ય ૫૧|કાવ્ય ૫૧]] |align="right" | |- | ૫૨. | [[ગીતાંજલિ/કાવ્ય ૫૨|કાવ્ય ૫૨]] |align="right" | |- | ૫૩. | [[ગીતાંજલિ/કાવ્ય ૫૩|કાવ્ય ૫૩]] |align="right" | |- | ૫૪. | [[ગીતાંજલિ/કાવ્ય ૫૪|કાવ્ય ૫૪]] |align="right" | |- | ૫૫. | [[ગીતાંજલિ/કાવ્ય ૫૫|કાવ્ય ૫૫]] |align="right" | |- | ૫૬. | [[ગીતાંજલિ/કાવ્ય ૫૬|કાવ્ય ૫૬]] |align="right" | |- | ૫૭. | [[ગીતાંજલિ/કાવ્ય ૫૭|કાવ્ય ૫૭]] |align="right" | |- | ૫૮. | [[ગીતાંજલિ/કાવ્ય ૫૮|કાવ્ય ૫૮]] |align="right" | |- |} {{col-end}} {{nop}}<noinclude></noinclude> 9f0mk4f28ge5k1cl5oxhczck7drpg3p પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૪ 104 73693 224893 224612 2026-09-23T16:36:12Z Snehrashmi 2103 224893 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" /></noinclude><big><big><center> '''અનુક્રમ''' </center></big></big> <center> {{col-begin|width=}} {{col-2}} {|style="border-right:1px #000 solid;width:100%;padding-right:0.5em;" |- | ૫૯. | [[ગીતાંજલિ/કાવ્ય ૫૯|કાવ્ય ૫૯]]{{gap}} |align="right" | |- | ૬૦. | [[ગીતાંજલિ/કાવ્ય ૬૦|કાવ્ય ૬૦]] |align="right" | |- | ૬૧. | [[ગીતાંજલિ/કાવ્ય ૬૧|કાવ્ય ૬૧]] |align="right" | |- | ૬૨. | [[ગીતાંજલિ/કાવ્ય ૬૨|કાવ્ય ૬૨]] |align="right" | |- | ૬૩. | [[ગીતાંજલિ/કાવ્ય ૬૩|કાવ્ય ૬૩]] |align="right" | |- | ૬૪. | [[ગીતાંજલિ/કાવ્ય ૬૪|કાવ્ય ૬૪]] |align="right" | |- | ૬૫. | [[ગીતાંજલિ/કાવ્ય ૬૫|કાવ્ય ૬૫]] |align="right" | |- | ૬૬. | [[ગીતાંજલિ/કાવ્ય ૬૬|કાવ્ય ૬૬]] |align="right" | |- | ૬૭. | [[ગીતાંજલિ/કાવ્ય ૬૭|કાવ્ય ૬૭]] |align="right" | |- | ૬૮. | [[ગીતાંજલિ/કાવ્ય ૬૮|કાવ્ય ૬૮]] |align="right" | |- | ૬૯. | [[ગીતાંજલિ/કાવ્ય ૬૯|કાવ્ય ૬૯]] |align="right" | |- | ૭૦. | [[ગીતાંજલિ/કાવ્ય ૭૦|કાવ્ય ૭૦]] |align="right" | |- | ૭૧. | [[ગીતાંજલિ/કાવ્ય ૭૧|કાવ્ય ૭૧]] |align="right" | |- | ૭૨. | [[ગીતાંજલિ/કાવ્ય ૭૨|કાવ્ય ૭૨]] |align="right" | |- | ૭૩. | [[ગીતાંજલિ/કાવ્ય ૭૩|કાવ્ય ૭૩]] |align="right" | |- | ૭૪. | [[ગીતાંજલિ/કાવ્ય ૭૪|કાવ્ય ૭૪]] |align="right" | |- | ૭૫. | [[ગીતાંજલિ/કાવ્ય ૭૫|કાવ્ય ૭૫]] |align="right" | |- | ૭૬. | [[ગીતાંજલિ/કાવ્ય ૭૬|કાવ્ય ૭૬]] |align="right" | |- | ૭૭. | [[ગીતાંજલિ/કાવ્ય ૭૭|કાવ્ય ૭૭]] |align="right" | |- | ૭૮. | [[ગીતાંજલિ/કાવ્ય ૭૮|કાવ્ય ૭૮]] |align="right" | |- | ૭૯. | [[ગીતાંજલિ/કાવ્ય ૭૯|કાવ્ય ૭૯]] |align="right" | |- | ૮૦. | [[ગીતાંજલિ/કાવ્ય ૮૦|કાવ્ય ૮૦]] |align="right" | |- | ૮૧. | [[ગીતાંજલિ/કાવ્ય ૮૧|કાવ્ય ૮૧]] |align="right" | |- | ૮૨. | [[ગીતાંજલિ/કાવ્ય ૮૨|કાવ્ય ૮૨]] |align="right" | |- | ૮૩. | [[ગીતાંજલિ/કાવ્ય ૮૩|કાવ્ય ૮૩]] |align="right" | |- | ૮૪. | [[ગીતાંજલિ/કાવ્ય ૮૪|કાવ્ય ૮૪]] |align="right" | |- | ૮૫. | [[ગીતાંજલિ/કાવ્ય ૮૫|કાવ્ય ૮૫]] |align="right" | |- | ૮૬. | [[ગીતાંજલિ/કાવ્ય ૮૬|કાવ્ય ૮૬]] |align="right" | |- | ૮૭. | [[ગીતાંજલિ/કાવ્ય ૮૭|કાવ્ય ૮૭]] |align="right" | |- |} {{col-2}} {| style="padding-left:0.5em;" |- | ૮૮. | [[ગીતાંજલિ/કાવ્ય ૮૮|કાવ્ય ૮૮]]{{gap}} |align="right" | |- | ૮૯. | [[ગીતાંજલિ/કાવ્ય ૮૯|કાવ્ય ૮૯]] |align="right" | |- | ૯૦. | [[ગીતાંજલિ/કાવ્ય ૯૦|કાવ્ય ૯૦]] |align="right" | |- | ૯૧. | [[ગીતાંજલિ/કાવ્ય ૯૧|કાવ્ય ૯૧]] |align="right" | |- | ૯૨. | [[ગીતાંજલિ/કાવ્ય ૯૨|કાવ્ય ૯૨]] |align="right" | |- | ૯૩. | [[ગીતાંજલિ/કાવ્ય ૯૩|કાવ્ય ૯૩]] |align="right" | |- | ૯૪. | [[ગીતાંજલિ/કાવ્ય ૯૪|કાવ્ય ૯૪]] |align="right" | |- | ૯૫. | [[ગીતાંજલિ/કાવ્ય ૯૫|કાવ્ય ૯૫]] |align="right" | |- | ૯૬. | [[ગીતાંજલિ/કાવ્ય ૯૬|કાવ્ય ૯૬]] |align="right" | |- | ૯૭. | [[ગીતાંજલિ/કાવ્ય ૯૭|કાવ્ય ૯૭]] |align="right" | |- | ૯૮. | [[ગીતાંજલિ/કાવ્ય ૯૮|કાવ્ય ૯૮]] |align="right" | |- | ૯૯. | [[ગીતાંજલિ/કાવ્ય ૯૯|કાવ્ય ૯૯]] |align="right" | |- | ૧૦૦. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૦૦|કાવ્ય ૧૦૦]] |align="right" | |- | ૧૦૧. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૦૧|કાવ્ય ૧૦૧]] |align="right" | |- | ૧૦૨. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૦૨|કાવ્ય ૧૦૨]] |align="right" | |- | ૧૦૩. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૦૩|કાવ્ય ૧૦૩]] |align="right" | |- | ૧૦૪. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૦૪|કાવ્ય ૧૦૪]] |align="right" | |- | ૧૦૫. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૦૫|કાવ્ય ૧૦૫]] |align="right" | |- | ૧૦૬. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૦૬|કાવ્ય ૧૦૬]] |align="right" | |- | ૧૦૭. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૦૭|કાવ્ય ૧૦૭]] |align="right" | |- | ૧૦૮. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૦૮|કાવ્ય ૧૦૮]] |align="right" | |- | ૧૦૯. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૦૯|કાવ્ય ૧૦૯]] |align="right" | |- | ૧૧૦. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૧૦|કાવ્ય ૧૧૦]] |align="right" | |- | ૧૧૧. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૧૧|કાવ્ય ૧૧૧]] |align="right" | |- | ૧૧૨. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૧૨|કાવ્ય ૧૧૨]] |align="right" | |- | ૧૧૩. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૧૩|કાવ્ય ૧૧૩]] |align="right" | |- | ૧૧૪. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૧૪|કાવ્ય ૧૧૪]] |align="right" | |- | ૧૧૫. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૧૫|કાવ્ય ૧૧૫]] |align="right" | |- | ૧૧૬. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૧૬|કાવ્ય ૧૧૬]] |align="right" | |- |} {{col-end}}<noinclude></noinclude> k6ffhbpvynan2uzckupq1tflik73rcq 224897 224893 2026-09-23T16:39:42Z Snehrashmi 2103 224897 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" /></noinclude><center> {{col-begin|width=}} {{col-2}} {|style="border-right:1px #000 solid;width:100%;padding-right:0.5em;" |- | ૫૯. | [[ગીતાંજલિ/કાવ્ય ૫૯|કાવ્ય ૫૯]]{{gap}} |align="right" | |- | ૬૦. | [[ગીતાંજલિ/કાવ્ય ૬૦|કાવ્ય ૬૦]] |align="right" | |- | ૬૧. | [[ગીતાંજલિ/કાવ્ય ૬૧|કાવ્ય ૬૧]] |align="right" | |- | ૬૨. | [[ગીતાંજલિ/કાવ્ય ૬૨|કાવ્ય ૬૨]] |align="right" | |- | ૬૩. | [[ગીતાંજલિ/કાવ્ય ૬૩|કાવ્ય ૬૩]] |align="right" | |- | ૬૪. | [[ગીતાંજલિ/કાવ્ય ૬૪|કાવ્ય ૬૪]] |align="right" | |- | ૬૫. | [[ગીતાંજલિ/કાવ્ય ૬૫|કાવ્ય ૬૫]] |align="right" | |- | ૬૬. | [[ગીતાંજલિ/કાવ્ય ૬૬|કાવ્ય ૬૬]] |align="right" | |- | ૬૭. | [[ગીતાંજલિ/કાવ્ય ૬૭|કાવ્ય ૬૭]] |align="right" | |- | ૬૮. | [[ગીતાંજલિ/કાવ્ય ૬૮|કાવ્ય ૬૮]] |align="right" | |- | ૬૯. | [[ગીતાંજલિ/કાવ્ય ૬૯|કાવ્ય ૬૯]] |align="right" | |- | ૭૦. | [[ગીતાંજલિ/કાવ્ય ૭૦|કાવ્ય ૭૦]] |align="right" | |- | ૭૧. | [[ગીતાંજલિ/કાવ્ય ૭૧|કાવ્ય ૭૧]] |align="right" | |- | ૭૨. | [[ગીતાંજલિ/કાવ્ય ૭૨|કાવ્ય ૭૨]] |align="right" | |- | ૭૩. | [[ગીતાંજલિ/કાવ્ય ૭૩|કાવ્ય ૭૩]] |align="right" | |- | ૭૪. | [[ગીતાંજલિ/કાવ્ય ૭૪|કાવ્ય ૭૪]] |align="right" | |- | ૭૫. | [[ગીતાંજલિ/કાવ્ય ૭૫|કાવ્ય ૭૫]] |align="right" | |- | ૭૬. | [[ગીતાંજલિ/કાવ્ય ૭૬|કાવ્ય ૭૬]] |align="right" | |- | ૭૭. | [[ગીતાંજલિ/કાવ્ય ૭૭|કાવ્ય ૭૭]] |align="right" | |- | ૭૮. | [[ગીતાંજલિ/કાવ્ય ૭૮|કાવ્ય ૭૮]] |align="right" | |- | ૭૯. | [[ગીતાંજલિ/કાવ્ય ૭૯|કાવ્ય ૭૯]] |align="right" | |- | ૮૦. | [[ગીતાંજલિ/કાવ્ય ૮૦|કાવ્ય ૮૦]] |align="right" | |- | ૮૧. | [[ગીતાંજલિ/કાવ્ય ૮૧|કાવ્ય ૮૧]] |align="right" | |- | ૮૨. | [[ગીતાંજલિ/કાવ્ય ૮૨|કાવ્ય ૮૨]] |align="right" | |- | ૮૩. | [[ગીતાંજલિ/કાવ્ય ૮૩|કાવ્ય ૮૩]] |align="right" | |- | ૮૪. | [[ગીતાંજલિ/કાવ્ય ૮૪|કાવ્ય ૮૪]] |align="right" | |- | ૮૫. | [[ગીતાંજલિ/કાવ્ય ૮૫|કાવ્ય ૮૫]] |align="right" | |- | ૮૬. | [[ગીતાંજલિ/કાવ્ય ૮૬|કાવ્ય ૮૬]] |align="right" | |- | ૮૭. | [[ગીતાંજલિ/કાવ્ય ૮૭|કાવ્ય ૮૭]] |align="right" | |- |} {{col-2}} {| style="padding-left:0.5em;" |- | ૮૮. | [[ગીતાંજલિ/કાવ્ય ૮૮|કાવ્ય ૮૮]]{{gap}} |align="right" | |- | ૮૯. | [[ગીતાંજલિ/કાવ્ય ૮૯|કાવ્ય ૮૯]] |align="right" | |- | ૯૦. | [[ગીતાંજલિ/કાવ્ય ૯૦|કાવ્ય ૯૦]] |align="right" | |- | ૯૧. | [[ગીતાંજલિ/કાવ્ય ૯૧|કાવ્ય ૯૧]] |align="right" | |- | ૯૨. | [[ગીતાંજલિ/કાવ્ય ૯૨|કાવ્ય ૯૨]] |align="right" | |- | ૯૩. | [[ગીતાંજલિ/કાવ્ય ૯૩|કાવ્ય ૯૩]] |align="right" | |- | ૯૪. | [[ગીતાંજલિ/કાવ્ય ૯૪|કાવ્ય ૯૪]] |align="right" | |- | ૯૫. | [[ગીતાંજલિ/કાવ્ય ૯૫|કાવ્ય ૯૫]] |align="right" | |- | ૯૬. | [[ગીતાંજલિ/કાવ્ય ૯૬|કાવ્ય ૯૬]] |align="right" | |- | ૯૭. | [[ગીતાંજલિ/કાવ્ય ૯૭|કાવ્ય ૯૭]] |align="right" | |- | ૯૮. | [[ગીતાંજલિ/કાવ્ય ૯૮|કાવ્ય ૯૮]] |align="right" | |- | ૯૯. | [[ગીતાંજલિ/કાવ્ય ૯૯|કાવ્ય ૯૯]] |align="right" | |- | ૧૦૦. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૦૦|કાવ્ય ૧૦૦]] |align="right" | |- | ૧૦૧. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૦૧|કાવ્ય ૧૦૧]] |align="right" | |- | ૧૦૨. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૦૨|કાવ્ય ૧૦૨]] |align="right" | |- | ૧૦૩. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૦૩|કાવ્ય ૧૦૩]] |align="right" | |- | ૧૦૪. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૦૪|કાવ્ય ૧૦૪]] |align="right" | |- | ૧૦૫. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૦૫|કાવ્ય ૧૦૫]] |align="right" | |- | ૧૦૬. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૦૬|કાવ્ય ૧૦૬]] |align="right" | |- | ૧૦૭. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૦૭|કાવ્ય ૧૦૭]] |align="right" | |- | ૧૦૮. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૦૮|કાવ્ય ૧૦૮]] |align="right" | |- | ૧૦૯. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૦૯|કાવ્ય ૧૦૯]] |align="right" | |- | ૧૧૦. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૧૦|કાવ્ય ૧૧૦]] |align="right" | |- | ૧૧૧. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૧૧|કાવ્ય ૧૧૧]] |align="right" | |- | ૧૧૨. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૧૨|કાવ્ય ૧૧૨]] |align="right" | |- | ૧૧૩. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૧૩|કાવ્ય ૧૧૩]] |align="right" | |- | ૧૧૪. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૧૪|કાવ્ય ૧૧૪]] |align="right" | |- | ૧૧૫. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૧૫|કાવ્ય ૧૧૫]] |align="right" | |- | ૧૧૬. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૧૬|કાવ્ય ૧૧૬]] |align="right" | |- |} {{col-end}}<noinclude></noinclude> b0o13l94mtf8wjpu5c5ytlfuvl0ovpv 224899 224897 2026-09-23T16:41:18Z Snehrashmi 2103 224899 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" /></noinclude> <center> {{col-begin|width=}} {{col-2}} {|style="border-right:1px #000 solid;width:100%;padding-right:0.5em;" |- | ૫૯. | [[ગીતાંજલિ/કાવ્ય ૫૯|કાવ્ય ૫૯]]{{gap}} |align="right" | |- | ૬૦. | [[ગીતાંજલિ/કાવ્ય ૬૦|કાવ્ય ૬૦]] |align="right" | |- | ૬૧. | [[ગીતાંજલિ/કાવ્ય ૬૧|કાવ્ય ૬૧]] |align="right" | |- | ૬૨. | [[ગીતાંજલિ/કાવ્ય ૬૨|કાવ્ય ૬૨]] |align="right" | |- | ૬૩. | [[ગીતાંજલિ/કાવ્ય ૬૩|કાવ્ય ૬૩]] |align="right" | |- | ૬૪. | [[ગીતાંજલિ/કાવ્ય ૬૪|કાવ્ય ૬૪]] |align="right" | |- | ૬૫. | [[ગીતાંજલિ/કાવ્ય ૬૫|કાવ્ય ૬૫]] |align="right" | |- | ૬૬. | [[ગીતાંજલિ/કાવ્ય ૬૬|કાવ્ય ૬૬]] |align="right" | |- | ૬૭. | [[ગીતાંજલિ/કાવ્ય ૬૭|કાવ્ય ૬૭]] |align="right" | |- | ૬૮. | [[ગીતાંજલિ/કાવ્ય ૬૮|કાવ્ય ૬૮]] |align="right" | |- | ૬૯. | [[ગીતાંજલિ/કાવ્ય ૬૯|કાવ્ય ૬૯]] |align="right" | |- | ૭૦. | [[ગીતાંજલિ/કાવ્ય ૭૦|કાવ્ય ૭૦]] |align="right" | |- | ૭૧. | [[ગીતાંજલિ/કાવ્ય ૭૧|કાવ્ય ૭૧]] |align="right" | |- | ૭૨. | [[ગીતાંજલિ/કાવ્ય ૭૨|કાવ્ય ૭૨]] |align="right" | |- | ૭૩. | [[ગીતાંજલિ/કાવ્ય ૭૩|કાવ્ય ૭૩]] |align="right" | |- | ૭૪. | [[ગીતાંજલિ/કાવ્ય ૭૪|કાવ્ય ૭૪]] |align="right" | |- | ૭૫. | [[ગીતાંજલિ/કાવ્ય ૭૫|કાવ્ય ૭૫]] |align="right" | |- | ૭૬. | [[ગીતાંજલિ/કાવ્ય ૭૬|કાવ્ય ૭૬]] |align="right" | |- | ૭૭. | [[ગીતાંજલિ/કાવ્ય ૭૭|કાવ્ય ૭૭]] |align="right" | |- | ૭૮. | [[ગીતાંજલિ/કાવ્ય ૭૮|કાવ્ય ૭૮]] |align="right" | |- | ૭૯. | [[ગીતાંજલિ/કાવ્ય ૭૯|કાવ્ય ૭૯]] |align="right" | |- | ૮૦. | [[ગીતાંજલિ/કાવ્ય ૮૦|કાવ્ય ૮૦]] |align="right" | |- | ૮૧. | [[ગીતાંજલિ/કાવ્ય ૮૧|કાવ્ય ૮૧]] |align="right" | |- | ૮૨. | [[ગીતાંજલિ/કાવ્ય ૮૨|કાવ્ય ૮૨]] |align="right" | |- | ૮૩. | [[ગીતાંજલિ/કાવ્ય ૮૩|કાવ્ય ૮૩]] |align="right" | |- | ૮૪. | [[ગીતાંજલિ/કાવ્ય ૮૪|કાવ્ય ૮૪]] |align="right" | |- | ૮૫. | [[ગીતાંજલિ/કાવ્ય ૮૫|કાવ્ય ૮૫]] |align="right" | |- | ૮૬. | [[ગીતાંજલિ/કાવ્ય ૮૬|કાવ્ય ૮૬]] |align="right" | |- | ૮૭. | [[ગીતાંજલિ/કાવ્ય ૮૭|કાવ્ય ૮૭]] |align="right" | |- |} {{col-2}} {| style="padding-left:0.5em;" |- | ૮૮. | [[ગીતાંજલિ/કાવ્ય ૮૮|કાવ્ય ૮૮]]{{gap}} |align="right" | |- | ૮૯. | [[ગીતાંજલિ/કાવ્ય ૮૯|કાવ્ય ૮૯]] |align="right" | |- | ૯૦. | [[ગીતાંજલિ/કાવ્ય ૯૦|કાવ્ય ૯૦]] |align="right" | |- | ૯૧. | [[ગીતાંજલિ/કાવ્ય ૯૧|કાવ્ય ૯૧]] |align="right" | |- | ૯૨. | [[ગીતાંજલિ/કાવ્ય ૯૨|કાવ્ય ૯૨]] |align="right" | |- | ૯૩. | [[ગીતાંજલિ/કાવ્ય ૯૩|કાવ્ય ૯૩]] |align="right" | |- | ૯૪. | [[ગીતાંજલિ/કાવ્ય ૯૪|કાવ્ય ૯૪]] |align="right" | |- | ૯૫. | [[ગીતાંજલિ/કાવ્ય ૯૫|કાવ્ય ૯૫]] |align="right" | |- | ૯૬. | [[ગીતાંજલિ/કાવ્ય ૯૬|કાવ્ય ૯૬]] |align="right" | |- | ૯૭. | [[ગીતાંજલિ/કાવ્ય ૯૭|કાવ્ય ૯૭]] |align="right" | |- | ૯૮. | [[ગીતાંજલિ/કાવ્ય ૯૮|કાવ્ય ૯૮]] |align="right" | |- | ૯૯. | [[ગીતાંજલિ/કાવ્ય ૯૯|કાવ્ય ૯૯]] |align="right" | |- | ૧૦૦. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૦૦|કાવ્ય ૧૦૦]] |align="right" | |- | ૧૦૧. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૦૧|કાવ્ય ૧૦૧]] |align="right" | |- | ૧૦૨. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૦૨|કાવ્ય ૧૦૨]] |align="right" | |- | ૧૦૩. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૦૩|કાવ્ય ૧૦૩]] |align="right" | |- | ૧૦૪. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૦૪|કાવ્ય ૧૦૪]] |align="right" | |- | ૧૦૫. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૦૫|કાવ્ય ૧૦૫]] |align="right" | |- | ૧૦૬. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૦૬|કાવ્ય ૧૦૬]] |align="right" | |- | ૧૦૭. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૦૭|કાવ્ય ૧૦૭]] |align="right" | |- | ૧૦૮. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૦૮|કાવ્ય ૧૦૮]] |align="right" | |- | ૧૦૯. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૦૯|કાવ્ય ૧૦૯]] |align="right" | |- | ૧૧૦. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૧૦|કાવ્ય ૧૧૦]] |align="right" | |- | ૧૧૧. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૧૧|કાવ્ય ૧૧૧]] |align="right" | |- | ૧૧૨. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૧૨|કાવ્ય ૧૧૨]] |align="right" | |- | ૧૧૩. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૧૩|કાવ્ય ૧૧૩]] |align="right" | |- | ૧૧૪. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૧૪|કાવ્ય ૧૧૪]] |align="right" | |- | ૧૧૫. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૧૫|કાવ્ય ૧૧૫]] |align="right" | |- | ૧૧૬. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૧૬|કાવ્ય ૧૧૬]] |align="right" | |- |} {{col-end}}<noinclude></noinclude> 8qqdtnfydvutkwvfinrv3knatb8vexn પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૯૭ 104 73795 224885 224775 2026-09-23T16:10:09Z Snehrashmi 2103 /* Validated */ 224885 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude><br/> {{સ-મ| | | '''[૫૫]''' }} <br/> {{gap |9em}}'''{{મોટો અક્ષર|આ}}જીવનમાં,''' તારાં પ્રત્યક્ષ દર્શનનું સદ્‌ભાગ્ય મને ન મળવાનું હોય, તો પછી તારાં દર્શન મેં, ‘થતાં થતાંમાં, લગભગ ગુમાવ્યાં છે !’ એવી મારા સ્વપ્નામાં ને મારી જાગ્રત દશામાં, એક કરુણતા ભરેલી લાગણી નિરંતર રહો ! એને એક પળ હુંં ન ભૂલું. {{gap}}અને મારા સ્વપ્નામાં અને જાગ્રત દશામાં એને મારી સાથે વરું ! {{gap}}અને જ્યારે મારા દિવસો નફાકારક ધમાલિયા બજારમાં જતા હોય, ને નફાપૈસાથી હાથ ભરાઈ જતા હોય, ત્યારે પણ મારા અંતરમાં તો મને આ લાગણી રહો કે કાંઇ સાચો લાભ મને થયો નથી. કાંઈ ખરો લાભ મેં મેળવ્યો નથી. અંતરની પેલી કરુણતા ભરી વેદના, એ જ મારા સ્વપ્નામાં ને મારી જાગ્રત અવસ્થામાં, મારી સાથે નિરંતર રહો ! {{gap}}જ્યારે હું રસ્તા ઉપર થાકેલો હાંફેલો એક બાજુ બેસી જાઉં, જ્યારે ધૂળમાં નીચે પથારી પાથરીને પડ્યો હોઉં, ત્યારે પણ મને આ જાગ્રતિ હો કે હજી<noinclude>{{સ-મ| ૭૭ ]| | }}</noinclude> 726v8qjb05kqemtocy7wpgnbev07mm6 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૯૮ 104 73796 224886 224776 2026-09-23T16:11:04Z Snehrashmi 2103 /* Validated */ 224886 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>ઘણો લાંબો પંથ આગળ પડ્યો છે. પેલી કરુણવેદના મારા સ્વપ્નામાં કે મારી જાગ્રત અવસ્થામાં નિરંતર સાથે વહો ! {{gap}}ભભકાભર્યા ખંડો શોભાયમાન થયા હોય, બંસીઓ વાગતી હોય, હાસ્યછોળો ઊડતી હોય, ત્યારે પણ મને નિરંતર લાગ્યા કરે કે હું તને મારે ત્યાં આમંત્રી શક્યો નથી. પેલી શોક ભરેલી કરુણ વેદના મારા સ્વપ્નામાં મારી જાગ્રત અવસ્થામાં નિરંતર સાથે રહો. {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[૭૮ }}</noinclude> dy20pba7ef4jf5ho7pkpext9x4266gi પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૯૯ 104 73797 224887 224777 2026-09-23T16:17:57Z Snehrashmi 2103 /* Validated */ 224887 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude><br/> {{સ-મ| | |'''[૫૬]''' }} <br/> {{gap |9em}}'''{{મોટો અક્ષર|તા}}રા''' ગાનના સ્વરો કેવા છે એ મને ખબર નથી, મારા સ્વામી ! હું મંત્રમુગ્ધ બનીને મૌન રહી એ સાંભળ્યા જ કરું છું ! {{gap}}તારા ગાનનો પ્રકાશ દુનિયાને અજવાળે છે. તારા ગાનનો પ્રાણ આકાશોને ફરી વળે છે ! તારા ગાનનો રસપ્રવાહ, ગમે તેવી મુશ્કેલીઓને વટાવતો આગળ ધસે છે ! {{gap}}મારું અંતર તારા ગાનમાં સાથે પૂરવા અધીરુંં થઈ રહ્યું છે. પણ એ અવાજ કાઢવાના વ્યર્થ પ્રયત્નમાં જ એ અટવાયા કરે છે ! {{gap}}મને મન છે કે હું કાંઈક શબ્દ કાઢું, કાંઈક બોલું, પણ શબ્દ માટે કોઇ સ્વર જ મળતો નથી! અને હું કેવળ ગભરાટમાં રડી રહું છું ! {{gap}}તારા ગાનની અનંત ગૂંથણીઓમાં તેં મારા હૃદયને બંદીવાન બનાવીને રાખ્યું છે, મારા સ્વામી ! {{સ-મ||🙖|}}<noinclude>{{સ-મ| ૭૯ ]| | }}</noinclude> nayzilc510cczsbxxfieb3uiy36siuu પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૦૦ 104 73798 224889 224860 2026-09-23T16:19:31Z Snehrashmi 2103 /* Validated */ 224889 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude><br/> {{સ-મ|'''[૫૭]'''||}} <br/> {{gap |9em}}'''{{મોટો અક્ષર|અ}}રે મૂરખ !''' પોતાના ખભા ઉપર પોતાનો શરીર ભાર મૂકવાનો પ્રયત્ન કરનારને, બીજું કયું વિશેષણ અપાય ? રે મૂરખ ! {{gap}}અરે ભિખારી ! તારી આ કેવી વિચિત્ર વાત છે? ઘરબારણે જ તું માગવા બેઠો છે ! {{gap}}જે હાથ ભાર ઉપાડવા સમર્થ છે, એ હાથને, તારી બધી ગાંઠડીઓનો ભાર સોંપી દે ! ખોટા પશ્ચાત્તાપમાં પડીને, એ તરફ પાછા ફરીને નજર નાખવાનું પણ છોડી દેજે ! {{gap}}દીપિકાના પ્રકાશને અડતાં જ, વાસનાની હવા, તેને ઠારી નાખે છે ! એ હવા અપવિત્ર છે. એ વાસનાની હાથની કોઇ ભેટ લેતો નહિ ! {{gap}}જે કાંઈ પવિત્ર પ્રેમ દ્વારા આવે—એટલું જ સ્વીકારજે ! {{સ-મ| |🙖 |}}<noinclude>{{સ-મ| | | [ ૮૦ }}</noinclude> f9dp2zbxosdh2mccwb6dd8kaq6n3uzd પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૦૧ 104 73799 224890 224798 2026-09-23T16:20:56Z Snehrashmi 2103 /* Validated */ 224890 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude><br/> {{સ-મ| | | '''[૫૮]''' }} <br/> {{gap |9em}}'''{{મોટો અક્ષર|હે}} મા !''' મારી અશ્રુવેદનામાંથી હું તારા માટે મોતી માળા ગૂંથીશ. મારી પાસે એ છે. {{gap}}આકાશ તો, હે મા ! તારે ચરણે ધરવાને, રાત્રિ દિવસની ફૂલગૂંથણી ગૂંથે છે. તારાઓ, એમના આછા પ્રકાશથી, તારે માટે સોનેરી રૂપેરી નૂપુર ગૂંથે છે. પણ એ તમામ તો તારા ચરણમાં રહેશે. તારી છાતી ઉપર તો, મારી શોકઅશ્રુની મૌક્તિક માલા પડી હશે ! {{gap}}સમૃદ્ધિ અને યશ, તારા ચરણોમાંથી નીકળે છે. એમને આપવાં કે ન આપવાં, એ તારી ઇચ્છાનો વિષય છે. તેં એ ન આપ્યાં હોય, તો હું, એ ક્યાંથી લાવી શકું? પણ આ શોકનાં આંસુ, એ તો મારી પોતાની મોંઘી મિલકત છે. અને જ્યારે એ હું તારી પાસે લાવું છું, ત્યારે તું તારા દયામય નેત્રથી મને નવાજે છે ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૮૧ ] | | }}</noinclude> m9u2midc4tsavvusxpfuh0ucaqe5nt1 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૦૨ 104 73800 224900 224800 2026-09-23T16:46:37Z Meghdhanu 3380 /* Validated */ 224900 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude><br> {{સ-મ|'''[૫૯]''' | | }} <br> {{gap |9em}}'''{{મોટો અક્ષર|દુ}}નિયામાં''' જે કંઈ સુંદર છે, તે વિયેાગના અગ્નિમાંથી બહાર આવે છે. અનંત આકાશમાં વિહરતી અનેક રૂપમૂર્તિઓ એ બીજું કાંઈ નથી, આવી વિયોગ અવસ્થાની, કલ્પનાની પાંખે ચડી ગયેલી પરીઓ છે. {{gap}}આકાશી તારાઓ, આખી રાત, આવી મૂંગી વેદનાનાં કરુણ કાવ્યો, એક બીજા પ્રત્યે નેત્રસંકેતથી બોલ્યા કરે છે, અને એ જ કરુણ કાવ્યો, અંધારી રાતે વરસાદભીજ્યાં પાંદડાંમાં આવીને, દુનિયાની કવિતાપંક્તિ થઈ જાય છે! {{gap}}આકાશથી ધરતી સુધી પથરાઈ ગયેલી આ વેદના, એ જ, નિરવધિ પ્રેમમાં રૂપાંતર પામે છે. એ જ અદમ્ય વાસના બને છે. એ જ દુ:ખના બોલ બોલે છે. અને એ જ માણસના ઘરઘરની, આનંદ રેલાવતી, સૌન્દર્યકવિતા બને છે! {{gap}}અને એ જ મારા કવિની અંતરગુહામાં બેસીને મારી અબોલ વીણામાંથી, કરુણ મધુર ગાન વહાવે છે! {{gap}}એ જ વિયોગવેદના! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | | [ ૮૨ }}</noinclude> mvy634m8zy2hwotdjmfi5ckbwu464ul પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૨૦ 104 73833 224883 224856 2026-09-23T16:05:29Z Amvaishnav 156 224883 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude><br/> {{સ-મ|'''[ ૭૨ ]'''||}} <br/> {{gap |9em}}'''{{મોટો અક્ષર|હું}} તને''' શણગારીશ, મારા સ્વામી ! હું તને શણગારીશ. {{gap}}મારે તારે કંઠે ધરવાનાં છે, અલંકારો અને માળાઓ, રત્નો અને માણિક્યો ! {{gap}}પણ હે મારા સ્વામી ! એ માળાઓ અને અલંકારો મારા પરાજયનાં ચિહ્‌નો હશે—વિજયનાં નહિ. {{gap}}હું જાણું છું, અજિત રહી જવું, એ મારી શક્તિ બહારની વાત છે. {{gap}}પણ સાથે સાથે હું જાણું છું, આ પરાજય, મારી અભિમાન વૃત્તિને નષ્ટ કરી નાખશે. અને વેદના દ્વારા, જીવનનાં બંધન તૂટી જશે. {{gap}}પછી એ ખાલીખમ બનેલી હૃદયની પોલી બંસીમાં જીવનવેદનાનાં ગીત જાગશે, અને એ ગીત પથ્થરને પણ પીગળાવી દેશે ! {{gap}}મને આ વાતની ખાતરી છે કે, શતદળ પદ્મની સોએ સો પાંખડીઓ, કાંઈ હમેશને માટે બંધ રહેશે નહિ. અને એક દિવસ તે જરૂર, તેમાં છુપાયલા મધુનો ગુપ્તભંડાર ખુલ્લો થશે જ થશે !<noinclude>{{સ-મ|||૧૦૦ ]}}</noinclude> i8a6bxo7ifquczy230csisssttxwcvf પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૨૧ 104 73834 224884 224671 2026-09-23T16:08:58Z Amvaishnav 156 /* Proofread */ 224884 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>{{gap}}આસમાની ગગનમાંથી કોઈ એક આંખ મને નિહાળશે. અને શાંત નિઃશબ્દ સંકેત આપીને, જાણે મને બોલાવશે. {{gap}}એ વખતે, કાંઈ કહેતાં કાંઈ, મારે માટે નહિ રહે. કાંઈ જ નહિ રહે. કાંઈ કહેતાં કાંઈ. દુનિયાની તમામ વસ્તુ, મારે માટે અ વસ્તુ ખની જશે. અને એ રીતે હું તારે ચરણે સંપૂર્ણ મૃત્યુ પામીશ. સંપૂર્ણ મૃત્યુ,જેમાં આંહીંનું કાંઈ જ, મારે માટે કાંઈજ નહિ હોય ! {{સ-મ||🙖|}}<noinclude>{{સ-મ|૧૦૧]||}}</noinclude> 9nna5ig4vnv0tr6b9hx9l1dla1nghyj પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૨૨ 104 73835 224888 224672 2026-09-23T16:18:22Z Amvaishnav 156 /* Proofread */ 224888 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude><br/> {{સ-મ|'''[૭૩]''' | | }} <br/> {{gap |9em}}'''{{મોટો અક્ષર|જ્યા}}રે''' હુ સુકાન છોડી દઉ છું—મારી હાર કબૂલી લઈને—ત્યારે હું જાણું છું કે, તું તારે હાથે એ સુકાનને લઇ લે છે. એવી પળ, ત્યારે આવી પહોંચે છે. {{gap}}તે વખતે, જે કરવા યોગ્ય હશે, તે થશે જ. એ વાત નિ:સંદેહ છે. પછી આ ગડમથલ નિરર્થક છે. {{gap}}તો હે મારા હૃદય ! તું તારો હાથ, સુકાન ઉપરથી ઉઠાવી લે. તારો પરાજય, મૂંગો મૂંગો શાંતિથી સહી લે. {{gap}}જે સ્થાને તું મુકાયેલું છે, ત્યાં શાંતિથી બેઠું રહેવું, એ પણ મહા ભાગ્ય છે, એમ તુ સમજી લે. {{gap}}પવનને એક એક નાને ઝપાટે, મારા દીપકો બૂઝાઈ જાય છે, અને એમને પ્રગટાવવાના યત્નમાં જ, હું બીજું બધું વારંવાર ભૂલી જાઉં છું. {{gap}}પણ હવે, આ વખતે, હું ડહાપણ વાપરીશ. અને મારી સાદડીને જમીન ઉપર પાથરીને, ત્યાં અંધારામાં જ તેની રાહ જોઇશ. તો હે મારા સ્વામી ! જ્યારે જ્યારે તારી ઈચ્છા થાય ત્યારે ત્યારે, તુ છાને પગલે આવી, આંહીં તારી જગ્યા લેજે ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[૧૦૨ }}</noinclude> aktlb0piytp1z7hkthbwx6fhf63tjzm પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૨૩ 104 73836 224892 224673 2026-09-23T16:27:13Z Amvaishnav 156 /* Proofread */ 224892 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude><br/> {{સ-મ| | | '''[૭૪]''' }} <br/> {{gap |9em}}{{મોટો અક્ષર|'''મેં'''}} લોકમાં ગર્વ કર્યો હતો કે તને હું જાણું છું. {{gap}}અને લોકો મારી કૃતિએમાં તારો હાથ જોતા હતા. {{gap}}અને મને આવીને પૂછતા હતાઃ ‘એ કોણ છે?' {{gap}}એમને કેમ જવાબ આપવો તેની મને તો ગતાગમ ન હતી. હું કહેતો : ‘ ખરેખર, હું કહી શકું તેમ નથી.’ એ મને નિંદતા અને તિરસ્કાર કરીને પાછા ફરી જતા. અને એ બધો વખત તુ તો તારું સ્મિત ફેલાવતો ત્યાં હાજરાહજૂર બેઠો હતો ! {{gap}}તારી વાતોને હું મારા અમર્ત્ય ગીતેામાં ગાઉં છું. મારા હૃદયમાંથી આ ગુપ્ત વાત દોડતી બહાર ધસી આવે છે. એ બધા આવે છે ને મને કહે છે: 'કવિ ! આ બધાના અર્થો તુ અમને કહે !' {{gap}}પણ હું તે તેમને શું જવાબ આપવો એ જાણતો નથી, અને કહું છું કે ‘આ હ! એમનો શું અર્થ છે એ કોણ જાણે છે?' {{gap}}તે બધા મર્મમાં સરકે છે, ને તિરસ્કાર કરીને ચાલ્યા જાય છે. {{gap}}અને એ બધો વખત તુ ત્યાં બેઠો તારું સ્મિત કરતો રહે છે ! {{સ-મ| | 🙖| }}<noinclude>{{સ-મ|૧૦૩ ] | | }}</noinclude> 1ncqxgx9bwo9ljc0tzlbgnr005qnm6h પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૨૪ 104 73837 224895 224674 2026-09-23T16:38:42Z Amvaishnav 156 /* Proofread */ 224895 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude><br/> {{સ-મ|'''[૭૫]''' | | }} <br/> {{gap |9em}}{{મોટો અક્ષર|'''મેં'''}} મારા જીવનમાં હે મારા સ્વામી ! મારા ગીતો વડે તને જ શોધો છે. {{gap}}આ ગીતો જ મને એક દ્વારથી બીજે દ્વાર લઈ ગયાં છે. મેં એમના વડે જ, મારી આસપાસની દુનિયાને સ્પર્શ કર્યો છે. અને આસપાસની દુનિયા અનુભવી છે. {{gap}}જે કાંઈ જીવનના મહાન પાઠો મને મળ્યા છે, તે બધાજ મને મારા ગીતો મારફત મળ્યા છે. એમણે મને ગુપ્તપંથો બતાવ્યા છે. એમણે જ મને મારા હૃદયક્ષિતિજના કિનારે બેઠેલા અનેક શુક્રતારકો દેખાડ્યા છે. {{gap}}જીવનપંથને આખે રસ્તે, એ મને દોરતાં રહ્યાં છે. આનંદની અને શોકની દુનિયામાં રહેલી રહસ્ય કથાઓ તરફ, એ જ મને દોરી ગયાં છે. {{gap}}અને એમ ને એમ, છેવટે મારા જીવનપથની સંધ્યા ટાણે, મને એ કયા મહાલયને દ્વારે લઈ જવા આવ્યાં છે? {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[ ૧૦૪ }}</noinclude> jm9eusr7aqczrqano4zy6vgi0myahhx પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૨૫ 104 73838 224901 224675 2026-09-23T16:46:45Z Amvaishnav 156 /* Proofread */ 224901 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude><br/> {{સ-મ| | |'''[૭૬]''' }} <br/> {{gap |9em}}{{મોટો અક્ષર|'''હું'''}} પ્રેમસાગરના એક મોજાંની રાહ જોઉં છું. એ આવતાં જ હું મારી જાતને એના હાથમાં સમર્પી દઉં ! મોડું થયું છે, પણ તેનું આ કારણ છે. એની રાહ જોવામાં જ, આ કરવા જેવી વસ્તુ રહી ગઈ છે. {{gap}} એ લોકો પોતાનાં શાસ્ત્રસત્યો લઈ ને, અને નીતિસૂત્રોની રજ્જુઓને લઈ ને, મને ધનથી બાંધી દેવા આવે છે, પણ હું તેમની પાસેથી સરકી જાઉંં છું, કારણ કે હુ તો પેલા પ્રેમસાગરના એ મોજાંની રાહ જોઉં છુ, જેના ઉપર બેસીને હું મારી જાતને એના હાથમાં સીધેસીધી સમર્પી દઉં ! {{gap}} લોકો મને નિંદે છે, મને બેદરકાર ગણે છે. એમના એ ઠપકો ખરેખર સાચો છે, એ વિષે તો મને પોતાને પણ કાંઇ શંકા નથી. {{gap}} આખા દિવસનું ધમાલિયું બજાર પૂરું થવા આવ્યું છે. બધા ઉદ્યોગી માણસોએ તે પોતપોતાનાં કામ આટોપી લીધાં છે. જેઓ મને બોલાવવા આવ્યા<noinclude>{{સ-મ|૧૦૫ ] | | }}</noinclude> 56quayt6sb0u34ji4qdnj83wlp8hs0w સભ્યની ચર્ચા:ચૌધરી દશરથભાઈ 3 73947 224902 2026-09-24T08:11:35Z New user message 396 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 224902 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=ચૌધરી દશરથભાઈ}} -- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૧૩:૪૧, ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૬ (IST) 05ssbi3hpnrv7dvb8u42oxyk7j8hvqp