વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.22 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૩ 104 73692 224978 224898 2026-09-30T16:26:14Z Amvaishnav 156 /* Validated */ 224978 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude> '''અનુક્રમ'''   {{col-begin|width=}} {{col-2}} {|style="border-right:1px #000 solid;width:100%;padding-right:0.5em;" |- | ૧. | [[ગીતાંજલિ/કાવ્ય ૧|કાવ્ય ૧]]{{gap}} |align="right" | |- | ૨. | [[ગીતાંજલિ/કાવ્ય ૨|કાવ્ય ૨]] |align="right" | |- | ૩. | [[ગીતાંજલિ/કાવ્ય ૩|કાવ્ય ૩]] |align="right" | |- | ૪. | [[ગીતાંજલિ/કાવ્ય ૪|કાવ્ય ૪]] |align="right" | |- | ૫. | [[ગીતાંજલિ/કાવ્ય ૫|કાવ્ય ૫]] |align="right" | |- | ૬. | [[ગીતાંજલિ/કાવ્ય ૬|કાવ્ય ૬]] |align="right" | |- | ૭. | [[ગીતાંજલિ/કાવ્ય ૭|કાવ્ય ૭]] |align="right" | |- | ૮. | [[ગીતાંજલિ/કાવ્ય ૮|કાવ્ય ૮]] |align="right" | |- | ૯. | [[ગીતાંજલિ/કાવ્ય ૯|કાવ્ય ૯]] |align="right" | |- | ૧૦. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૦|કાવ્ય ૧૦]] |align="right" | |- | ૧૧. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૧|કાવ્ય ૧૧]] |align="right" | |- | ૧૨. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૨|કાવ્ય ૧૨]] |align="right" | |- | ૧૩. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૩|કાવ્ય ૧૩]] |align="right" | |- | ૧૪. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૪|કાવ્ય ૧૪]] |align="right" | |- | ૧૫. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૫|કાવ્ય ૧૫]] |align="right" | |- | ૧૬. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૬|કાવ્ય ૧૬]] |align="right" | |- | ૧૭. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૭|કાવ્ય ૧૭]] |align="right" | |- | ૧૮. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૮|કાવ્ય ૧૮]] |align="right" | |- | ૧૯. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૯|કાવ્ય ૧૯]] |align="right" | |- | ૨૦. | [[ગીતાંજલિ/કાવ્ય ૨૦|કાવ્ય ૨૦]] |align="right" | |- | ૨૧. | [[ગીતાંજલિ/કાવ્ય ૨૧|કાવ્ય ૨૧]] |align="right" | |- | ૨૨. | [[ગીતાંજલિ/કાવ્ય ૨૨|કાવ્ય ૨૨]] |align="right" | |- | ૨૩. | [[ગીતાંજલિ/કાવ્ય ૨૩|કાવ્ય ૨૩]] |align="right" | |- | ૨૪. | [[ગીતાંજલિ/કાવ્ય ૨૪|કાવ્ય ૨૪]] |align="right" | |- | ૨૫. | [[ગીતાંજલિ/કાવ્ય ૨૫|કાવ્ય ૨૫]] |align="right" | |- | ૨૬. | [[ગીતાંજલિ/કાવ્ય ૨૬|કાવ્ય ૨૬]] |align="right" | |- | ૨૭. | [[ગીતાંજલિ/કાવ્ય ૨૭|કાવ્ય ૨૭]] |align="right" | |- | ૨૮. | [[ગીતાંજલિ/કાવ્ય ૨૮|કાવ્ય ૨૮]] |align="right" | |- | ૨૯. | [[ગીતાંજલિ/કાવ્ય ૨૯|કાવ્ય ૨૯]] |align="right" | |- |} {{col-2}} {| style="padding-left:0.5em;" |- | ૩૦. | [[ગીતાંજલિ/કાવ્ય ૩૦|કાવ્ય ૩૦]]{{gap}} |align="right" | |- | ૩૧. | [[ગીતાંજલિ/કાવ્ય ૩૧|કાવ્ય ૩૧]] |align="right" | |- | ૩૨. | [[ગીતાંજલિ/કાવ્ય ૩૨|કાવ્ય ૩૨]] |align="right" | |- | ૩૩. | [[ગીતાંજલિ/કાવ્ય ૩૩|કાવ્ય ૩૩]] |align="right" | |- | ૩૪. | [[ગીતાંજલિ/કાવ્ય ૩૪|કાવ્ય ૩૪]] |align="right" | |- | ૩૫. | [[ગીતાંજલિ/કાવ્ય ૩૫|કાવ્ય ૩૫]] |align="right" | |- | ૩૬. | [[ગીતાંજલિ/કાવ્ય ૩૬|કાવ્ય ૩૬]] |align="right" | |- | ૩૭. | [[ગીતાંજલિ/કાવ્ય ૩૭|કાવ્ય ૩૭]] |align="right" | |- | ૩૮. | [[ગીતાંજલિ/કાવ્ય ૩૮|કાવ્ય ૩૮]] |align="right" | |- | ૩૯. | [[ગીતાંજલિ/કાવ્ય ૩૯|કાવ્ય ૩૯]] |align="right" | |- | ૪૦. | [[ગીતાંજલિ/કાવ્ય ૪૦|કાવ્ય ૪૦]] |align="right" | |- | ૪૧. | [[ગીતાંજલિ/કાવ્ય ૪૧|કાવ્ય ૪૧]] |align="right" | |- | ૪૨. | [[ગીતાંજલિ/કાવ્ય ૪૨|કાવ્ય ૪૨]] |align="right" | |- | ૪૩. | [[ગીતાંજલિ/કાવ્ય ૪૩|કાવ્ય ૪૩]] |align="right" | |- | ૪૪. | [[ગીતાંજલિ/કાવ્ય ૪૪|કાવ્ય ૪૪]] |align="right" | |- | ૪૫. | [[ગીતાંજલિ/કાવ્ય ૪૫|કાવ્ય ૪૫]] |align="right" | |- | ૪૬. | [[ગીતાંજલિ/કાવ્ય ૪૬|કાવ્ય ૪૬]] |align="right" | |- | ૪૭. | [[ગીતાંજલિ/કાવ્ય ૪૭|કાવ્ય ૪૭]] |align="right" | |- | ૪૮. | [[ગીતાંજલિ/કાવ્ય ૪૮|કાવ્ય ૪૮]] |align="right" | |- | ૪૯. | [[ગીતાંજલિ/કાવ્ય ૪૯|કાવ્ય ૪૯]] |align="right" | |- | ૫૦. | [[ગીતાંજલિ/કાવ્ય ૫૦|કાવ્ય ૫૦]] |align="right" | |- | ૫૧. | [[ગીતાંજલિ/કાવ્ય ૫૧|કાવ્ય ૫૧]] |align="right" | |- | ૫૨. | [[ગીતાંજલિ/કાવ્ય ૫૨|કાવ્ય ૫૨]] |align="right" | |- | ૫૩. | [[ગીતાંજલિ/કાવ્ય ૫૩|કાવ્ય ૫૩]] |align="right" | |- | ૫૪. | [[ગીતાંજલિ/કાવ્ય ૫૪|કાવ્ય ૫૪]] |align="right" | |- | ૫૫. | [[ગીતાંજલિ/કાવ્ય ૫૫|કાવ્ય ૫૫]] |align="right" | |- | ૫૬. | [[ગીતાંજલિ/કાવ્ય ૫૬|કાવ્ય ૫૬]] |align="right" | |- | ૫૭. | [[ગીતાંજલિ/કાવ્ય ૫૭|કાવ્ય ૫૭]] |align="right" | |- | ૫૮. | [[ગીતાંજલિ/કાવ્ય ૫૮|કાવ્ય ૫૮]] |align="right" | |- |} {{col-end}} {{nop}}<noinclude></noinclude> 0a5f3cadgd5skk12g72s7wx262c3fw3 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૪ 104 73693 224979 224899 2026-09-30T16:26:35Z Amvaishnav 156 /* Validated */ 224979 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude>  {{col-begin|width=}} {{col-2}} {|style="border-right:1px #000 solid;width:100%;padding-right:0.5em;" |- | ૫૯. | [[ગીતાંજલિ/કાવ્ય ૫૯|કાવ્ય ૫૯]]{{gap}} |align="right" | |- | ૬૦. | [[ગીતાંજલિ/કાવ્ય ૬૦|કાવ્ય ૬૦]] |align="right" | |- | ૬૧. | [[ગીતાંજલિ/કાવ્ય ૬૧|કાવ્ય ૬૧]] |align="right" | |- | ૬૨. | [[ગીતાંજલિ/કાવ્ય ૬૨|કાવ્ય ૬૨]] |align="right" | |- | ૬૩. | [[ગીતાંજલિ/કાવ્ય ૬૩|કાવ્ય ૬૩]] |align="right" | |- | ૬૪. | [[ગીતાંજલિ/કાવ્ય ૬૪|કાવ્ય ૬૪]] |align="right" | |- | ૬૫. | [[ગીતાંજલિ/કાવ્ય ૬૫|કાવ્ય ૬૫]] |align="right" | |- | ૬૬. | [[ગીતાંજલિ/કાવ્ય ૬૬|કાવ્ય ૬૬]] |align="right" | |- | ૬૭. | [[ગીતાંજલિ/કાવ્ય ૬૭|કાવ્ય ૬૭]] |align="right" | |- | ૬૮. | [[ગીતાંજલિ/કાવ્ય ૬૮|કાવ્ય ૬૮]] |align="right" | |- | ૬૯. | [[ગીતાંજલિ/કાવ્ય ૬૯|કાવ્ય ૬૯]] |align="right" | |- | ૭૦. | [[ગીતાંજલિ/કાવ્ય ૭૦|કાવ્ય ૭૦]] |align="right" | |- | ૭૧. | [[ગીતાંજલિ/કાવ્ય ૭૧|કાવ્ય ૭૧]] |align="right" | |- | ૭૨. | [[ગીતાંજલિ/કાવ્ય ૭૨|કાવ્ય ૭૨]] |align="right" | |- | ૭૩. | [[ગીતાંજલિ/કાવ્ય ૭૩|કાવ્ય ૭૩]] |align="right" | |- | ૭૪. | [[ગીતાંજલિ/કાવ્ય ૭૪|કાવ્ય ૭૪]] |align="right" | |- | ૭૫. | [[ગીતાંજલિ/કાવ્ય ૭૫|કાવ્ય ૭૫]] |align="right" | |- | ૭૬. | [[ગીતાંજલિ/કાવ્ય ૭૬|કાવ્ય ૭૬]] |align="right" | |- | ૭૭. | [[ગીતાંજલિ/કાવ્ય ૭૭|કાવ્ય ૭૭]] |align="right" | |- | ૭૮. | [[ગીતાંજલિ/કાવ્ય ૭૮|કાવ્ય ૭૮]] |align="right" | |- | ૭૯. | [[ગીતાંજલિ/કાવ્ય ૭૯|કાવ્ય ૭૯]] |align="right" | |- | ૮૦. | [[ગીતાંજલિ/કાવ્ય ૮૦|કાવ્ય ૮૦]] |align="right" | |- | ૮૧. | [[ગીતાંજલિ/કાવ્ય ૮૧|કાવ્ય ૮૧]] |align="right" | |- | ૮૨. | [[ગીતાંજલિ/કાવ્ય ૮૨|કાવ્ય ૮૨]] |align="right" | |- | ૮૩. | [[ગીતાંજલિ/કાવ્ય ૮૩|કાવ્ય ૮૩]] |align="right" | |- | ૮૪. | [[ગીતાંજલિ/કાવ્ય ૮૪|કાવ્ય ૮૪]] |align="right" | |- | ૮૫. | [[ગીતાંજલિ/કાવ્ય ૮૫|કાવ્ય ૮૫]] |align="right" | |- | ૮૬. | [[ગીતાંજલિ/કાવ્ય ૮૬|કાવ્ય ૮૬]] |align="right" | |- | ૮૭. | [[ગીતાંજલિ/કાવ્ય ૮૭|કાવ્ય ૮૭]] |align="right" | |- |} {{col-2}} {| style="padding-left:0.5em;" |- | ૮૮. | [[ગીતાંજલિ/કાવ્ય ૮૮|કાવ્ય ૮૮]]{{gap}} |align="right" | |- | ૮૯. | [[ગીતાંજલિ/કાવ્ય ૮૯|કાવ્ય ૮૯]] |align="right" | |- | ૯૦. | [[ગીતાંજલિ/કાવ્ય ૯૦|કાવ્ય ૯૦]] |align="right" | |- | ૯૧. | [[ગીતાંજલિ/કાવ્ય ૯૧|કાવ્ય ૯૧]] |align="right" | |- | ૯૨. | [[ગીતાંજલિ/કાવ્ય ૯૨|કાવ્ય ૯૨]] |align="right" | |- | ૯૩. | [[ગીતાંજલિ/કાવ્ય ૯૩|કાવ્ય ૯૩]] |align="right" | |- | ૯૪. | [[ગીતાંજલિ/કાવ્ય ૯૪|કાવ્ય ૯૪]] |align="right" | |- | ૯૫. | [[ગીતાંજલિ/કાવ્ય ૯૫|કાવ્ય ૯૫]] |align="right" | |- | ૯૬. | [[ગીતાંજલિ/કાવ્ય ૯૬|કાવ્ય ૯૬]] |align="right" | |- | ૯૭. | [[ગીતાંજલિ/કાવ્ય ૯૭|કાવ્ય ૯૭]] |align="right" | |- | ૯૮. | [[ગીતાંજલિ/કાવ્ય ૯૮|કાવ્ય ૯૮]] |align="right" | |- | ૯૯. | [[ગીતાંજલિ/કાવ્ય ૯૯|કાવ્ય ૯૯]] |align="right" | |- | ૧૦૦. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૦૦|કાવ્ય ૧૦૦]] |align="right" | |- | ૧૦૧. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૦૧|કાવ્ય ૧૦૧]] |align="right" | |- | ૧૦૨. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૦૨|કાવ્ય ૧૦૨]] |align="right" | |- | ૧૦૩. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૦૩|કાવ્ય ૧૦૩]] |align="right" | |- | ૧૦૪. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૦૪|કાવ્ય ૧૦૪]] |align="right" | |- | ૧૦૫. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૦૫|કાવ્ય ૧૦૫]] |align="right" | |- | ૧૦૬. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૦૬|કાવ્ય ૧૦૬]] |align="right" | |- | ૧૦૭. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૦૭|કાવ્ય ૧૦૭]] |align="right" | |- | ૧૦૮. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૦૮|કાવ્ય ૧૦૮]] |align="right" | |- | ૧૦૯. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૦૯|કાવ્ય ૧૦૯]] |align="right" | |- | ૧૧૦. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૧૦|કાવ્ય ૧૧૦]] |align="right" | |- | ૧૧૧. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૧૧|કાવ્ય ૧૧૧]] |align="right" | |- | ૧૧૨. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૧૨|કાવ્ય ૧૧૨]] |align="right" | |- | ૧૧૩. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૧૩|કાવ્ય ૧૧૩]] |align="right" | |- | ૧૧૪. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૧૪|કાવ્ય ૧૧૪]] |align="right" | |- | ૧૧૫. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૧૫|કાવ્ય ૧૧૫]] |align="right" | |- | ૧૧૬. | [[ગીતાંજલિ/કાવ્ય ૧૧૬|કાવ્ય ૧૧૬]] |align="right" | |- |} {{col-end}}<noinclude></noinclude> hpl16wq3sb7asy1zpo11dil9qdcxx20 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૫૧ 104 73898 224980 224759 2026-09-30T16:38:32Z Amvaishnav 156 /* Proofread */ 224980 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ| | | '''[૯૫]''' }}
{{gap |9em}} '''{{મોટો અક્ષર|ફુ}}લ્લ''' પ્રફુલ્લ શતદલ પદ્મ જે દિવસે પુરબહારમાં ખીલ્યું, તે દિવસે, અરે ! મારું મન તો કોણ જાણે ક્ચાંનુ ક્યાં ભટકતું હતું ! અને મને તો એની કાંઈ ખબર પણ ન પડી. {{gap}}મારી ટોપલી ખાલી પડી રહી, અને પુષ્પ પણ એમનું એમ પડ્યું રહ્યુ ! માત્ર, એક કોઇક અકળ મનોદશા આવી જતી હતી, અને મને વારંવાર, કાંઇક ન સમજી શકાય તેવો શોક થઇ આવતો હતો. હું જાણે કોઈ સ્વપ્નમાંથી જાગી જતો હતો, અને દક્ષિણાનિલની કોઈ વિચક્ષણ જેવી, મધુરસુવાસ લહરી, હું અનુભવતો હતો. {{gap}}આ અનિશ્ચિત અકળ મધુરતાએ, મારા દિલને કંઈક અકથ્ય દર્દ આપ્યું. અને મને લાગ્યું કે એ તે ગ્રીષ્મ ઋતુનો ઉત્સુક અનિલ આવી રહ્યો છે, અને પોતાના જીવનપ્રવાસની સફળ સંપૂર્ણતાને શોધવા મથી રહ્યો છે ! મને તો એ વખતે કાંઈ જ ખબર નહિ કે અકળ મધુરતા મારી પોતાની ને મારા સાન્નિધ્યની છે ! {{gap}}અને આ સંપૂર્ણ માધુર્ય, મારી પોતાની અંતરતમ ગુહામાં ખીલેલ શતદળપદ્મની પાંખડીઓનો, અનિલ સુવાસ વહે છે, એ છે ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૧૩૧ ] | | }}</noinclude> ds31o1rjttv0cj4b4fotv3dbigttxs7 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૫૨ 104 73899 224981 224760 2026-09-30T16:47:34Z Amvaishnav 156 /* Proofread */ 224981 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ|'''[૯૬]'''| | }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|મ}}ને''' પ્રેમથી નવરાવનારા, આ દુનિયાના મારા પ્રેમીજનો, મને બંધનમાં બાંધી લેવા માટે બધી રીતે પ્રયત્ન કરતા હોય છે ! {{gap}}પણ તારો પ્રેમ જુદો જ છે. એની રીત જ જુદી છે. {{gap}}એમના પ્રેમ કરતાં એ વધુ મહાન છે, અને છતાં તું તો મને મુક્ત રાખે છે ! {{gap}}વખત છે, હું એમને ભૂલી જાઉં, એ ભયથી એ કદાપિ પણ મને એકલો રાખવા માગતા નથી ! જ્યારે જુએ ત્યારે એ મને વીંટળાઇને આસપાસ જ ક્રૂરતા હોય છે ! {{gap}}પણ તુ તો તારા મહાન પ્રેમની પ્રતીતિ જાણે આ રીતે આપે છે—-દિવસ ઉપર દિવસ જાય છે, પણ કોઈ દિવસ તુ તો નજરે જ ચડતો નથી ! {{gap}}ન દેખાવું, એ તારા પ્રેમની એક અદ્ભુત રીત લાગે છે ! {{gap}}હું મારી પ્રાર્થનાઓમાં તને બોલાવું કે ન બોલાવું, હૃદયમાં રાખું કે ન રાખું, પણ તારા પ્રેમની રીત તો આ રીતે અનન્ય છે—તારો મારા પ્રત્યેનો પ્રેમ, પ્રતીક્ષા કરતો, હમેશાં જ મારા પ્રેમની રાહુ જોતો, ઊભો જ છે ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[૧૩૨ }}</noinclude> 9by9ob7yfa7trduawhuyj5ywx2m31nd પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૫૩ 104 73900 224982 224761 2026-09-30T16:56:17Z Amvaishnav 156 /* Proofread */ 224982 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ| | |'''[૯૭]''' }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|ત}}મે''' તેનાં શાંત નીરવ પગલાં સાંભળ્યાં નથી ? {{gap}} એ પગલાં આવે છે, આવે છે, હમેશાં આવે છે. {{gap}} દરેક પળે, દરેક યુગે, દરેક દિવસે, અને દરરોજ રાત્રે, એ આવે છે, આવે છે, હમેશાં આવે છે. {{gap}} મારા મનની, અનેક મનોદશાની લહરીઓમાં મેં એનાં અનેક ગીતો ગાયાં છે, જુદી જુદી વખતે અને જુદી જુદી ઊર્મિઓમાં, પણ એમાંથી એક સ્થાયી સ્વર હમેશાં ઊભો થયો છે-એ આવે છે, એ આવે છે, હમેશાં આવે છે. {{gap}} ગ્રીષ્મના સુગંધભર્યાં. સૂરજ પ્રકાશિત દિવસોમાં એ આવે છે – જંગલને માર્ગે થઈ ને, પણ એ આવે છે, આવે છે, હમેશાં આવે છે. {{gap}} વર્ષાની ઘનઘોર રાત્રિના અંધકારમાં, એ વાદળાંઓના ગર્જના કરતા રથ ઉપર આવે છે. પણ એ આવે છે, આવે છે, હંમેશાં આવે છે. {{gap}} શોક ઉપર શોકના જ્યારે ઘા પડે છે ત્યારે મારા હૃદય ઉપર એનાં એ પગલાં અકિત થતાં હોય છે. {{gap}} અને એની જ એ સોનેરી પાદ રજથી મારા અંતઃકરણની કરમાઈ ગયેલી આનદવાટિકા, કરી ફુલ્લ પ્રફુલ્લ્ બની જાય છે. {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૧૩૩] | | }}</noinclude> hfs4sjbu0mns0tvjm9xct1l7pqxqbyj પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૫૪ 104 73901 224983 224762 2026-09-30T17:06:20Z Amvaishnav 156 /* Proofread */ 224983 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ|'''[૯૮]''' | | }}
{{gap |9em}}'''{{મોટો અક્ષર|અ}}--રૂપનું''' સાંગોપાંગ નિષ્કંલક, એવું મોતી મેળવવાની આશામાં, હું રૂપના મહાસાગરમાં ડૂબકી મારું છું. રૂપના મહાસાગરમાં જે અ--રૂપ મોતી એઠું છે, એની શોધ માટે, આ ડૂબકી મારું છું. {{gap}}કારણ કે ઋતુઓના આઘાત સહી સહીને જર્જરિત થઈ ગયેલી મારી આ નૌકાને હવે એક બંદરથી બીજે બંદર લઈ જવાનું શક્ચ નથી. {{gap}}સમુદ્રનાં મેાજાંઓ ઉપર ઉછળતાં ઉછળતાં, આનંદરમ્મત માણતી જવી, મારા એ દિવસો, હવે વહી ગયા છે. હવે તો અમર્ત્યને કિનારે મારી જીવનનૌકાને ડુબાડી દેવાની ઉત્સુકતા હું સેવું છુ. અમર્ત્યમાં, મૃત્યુ માણવાની તાલાવેલી જાગી છે. {{gap}}અગાધ ખીણને કિનારે ઊભેલો એક દીવાનખંડ છે. ત્યાં અવાજ્રહીન તારામાંથી સંગીત રેલાય છે. ત્યાં મારી જીવનવીણાને હું લઈ જઈશ. {{gap}}જે હમેશાં રહેવાના છે, એવા નિત્ય સ્વર, ત્યાં પ્રવર્તે છે. તે નિત્યસ્વરની સાથે મારી આ જીવનવીણાના તારને હું મેળવી દઇશ. અને જ્યારે એમાંથી કરુણગાનના છેલ્લામાં છેલ્લા આક્રંદ સ્વરો નીકળી જશે, ત્યારે એ નીરવ જીવનવીણાને, હું નીરવને ચરણે ધરી દઈશ. {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ| | |[૧૩૪ }}</noinclude> hw8yhb8uu1fh8o2rlx7tyjj3ys1st69 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૫૫ 104 73902 224984 224763 2026-09-30T17:15:05Z Amvaishnav 156 /* Proofread */ 224984 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{સ-મ| | |'''[૯૯]''' }}
{{gap |9em}} '''{{મોટો અક્ષર|મા}}રી''' તને આ પ્રાર્થના છે હે મારા પ્રભુ ! મારા હૃદયની પામરતાને, જડમૂળથી ઘા કરીને ઉખેડી નાખ. મારા આનંદને તેમ જ શોકને હું તદ્દન સહેલાઇથી સહી શકું, એટલું બળ, મને દે. {{gap}}શોક સહેવાનું જેને માટે શક્ય છે, એને માટે પણ, આનદ સહેવાનું અઘરું છે મારા નાથ ! એટલે હું પ્રાર્થું છું કે હું આનદને સહી શકું એ બળ મને દે ! {{gap}}મારો પ્રેમ, મને કોઇને કોઇ સેવાના સફળ કાર્ય તરફ પ્રેરનાર બને, એવી શક્તિ મને આપ. {{gap}}મને હે નાથ ! આ બળ આપ, કે હું કોઈ ગરીબને તિરસ્કારું નહિ. અને મોટા ચમરબંધી ગર્વિષ્ટ ઉદ્ધતને ચરણે મારું માથું નમાવું નહિ. {{gap}}નિત્યની નિર્માલ્ય વતોથી પર રહેવાનું, મારા મનને હે પ્રભુ ! તું સામર્થ્ય આપ. નિત્યની એ નિર્માલ્ય વાતોને પણુ, હું મારા મન માટેની ઉન્નતિનુ એક સાપાન બનાવી શકું, એવી શક્તિ મને તું આપ ! અને છેવટે મને તું એ શક્તિ આપ, સ્વામી ! કે મારું સામર્થ્ય, તારી ઇચ્છાને, પ્રેમથી અધીન થવામાં, પોતાની શક્તિની પરાકાષ્ટા દેખે ! {{સ-મ| |🙖 | }}<noinclude>{{સ-મ|૧૩૫] | | }}</noinclude> bxgyisfu7r0pmqd86ce5a2d2oejoxze સભ્યની ચર્ચા:Kishan vagela 3 73951 224985 2026-10-01T02:24:07Z New user message 396 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 224985 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|name=Kishan vagela}} -- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૦૭:૫૪, ૧ ઓક્ટોબર ૨૦૨૬ (IST) swdv20lqbv8v9j8lyvluby2vlce8sva સભ્યની ચર્ચા:જયેશકુમાર પંચાલ 3 73952 224986 2026-10-01T05:17:49Z New user message 396 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 224986 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|name=જયેશકુમાર પંચાલ}} -- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૧૦:૪૭, ૧ ઓક્ટોબર ૨૦૨૬ (IST) arbhpgntyokl2thomnkcz84b2f43khn