વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.22
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૦
104
73993
225135
225134
2026-10-04T16:20:07Z
Amvaishnav
156
225135
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

પ્રકાશક:

ગૌરીશંકર ગોવરધનરામ જોશી,

ખાનપુર...... અમદાવાદ
{{center|'''[ સર્વ પ્રકારના હક્ક લેખકને સ્વાધીન.]'''
માર્ચ, ૧૯૫૪}}}}
{{સ-મ| | |મુદ્રકઃ
ગોવિંદલાલ જગશીભાઈ શાહ,
શારદા મુદ્રણાલય,
પાનકોર નાકા, અમદવાદ. }}<noinclude></noinclude>
86pjvpfel9m9apd1557mcuxzzs5abrs
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૧
104
73994
225136
225061
2026-10-04T16:34:08Z
Amvaishnav
156
/* Proofread */
225136
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| | |'''પ્રસ્તાવના'''
{{જગ્યા|1em}}<nowiki>✽</nowiki>}}

{{gap}}''' ‘ગુપ્તયુગ' ''' એ ભારતવર્ષના ઇતિહાસનો સુવર્ણયુગ છે. શિલ્પ, સંગીત, કલા, રાજનીતિ, વ્યવસ્થા, ધર્મ, શક્તિ, સમાજરચના — કોઈ પણ વિષયમાં, એની ભવ્યતાને પહોંચે તેવું જીવન ભારતવર્ષે ત્યાર પછી કોઈ દિવસ જાણ્યું નથી, એમ કહીએ તો ચાલે. દેશના અનુભવ ઉપરથી દેશની મહત્તા મપાતી
હોય તો આવા વિરલ અનુભવો કાઈ દેશે ભાગ્યે જ લીધા હશે.
{{gap}}એ યુગના ઇતિહાસમાં અનેક નવલકથાઓનો ભંડાર છે. તેમાં આ '''આમ્રપાલી''' દ્વારા પ્રવેશ થાય છે. '''આમ્રપાલી''', મનમાં તો ક્યારની બેઠી હતી. બીજી નવલકથા આ ‘સીરીઝ’માં હવે પછી આવશે.

{{સ-મ|ખાનપુર, અમદાવાદ
મહાશિવરાત્રિ : સંવત ૨૦૧૦ | |'''ધૂમકેતુ''' }}<noinclude></noinclude>
oygtzt0st8mi77paiy6k4ig5iudyyiv
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૨
104
73995
225137
225067
2026-10-04T16:58:32Z
Amvaishnav
156
/* Proofread */
225137
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{center|{{color|#008209|'''અ નુ ક્ર મ'''}}}}

'''પ્રવેશ'''

{|style="width:100%;padding-right:0.5em; padding-left:0.5em;"

| ૧
| [[આમ્રપાલી/ફૂલમાં અગ્નિ|ફૂલમાં અગ્નિ]]
| align="right" | ૧૪

| ૨
| [[આમ્રપાલી/મગધનો રાજકુમાર|મગધનો રાજકુમાર]]
| align="right" | ૨૩

| ૩
| [[આમ્રપાલી/રાજગૃહના વર્ત્તમાન|રાજગૃહના વર્ત્તમાન]]
| align="right" | ૨૯

| ૪
| [[આમ્રપાલી/શોભિતે શું કહ્યું?|શોભિતે શું કહ્યું?]]
| align="right" | ૪૨

| ૫
| [[આમ્રપાલી/ગુરુ અને શિષ્ય|ગુરુ અને શિષ્ય]]
| align="right" | ૫૦

| ૬
| [[આમ્રપાલી/મહા અમાત્યે કહેલી વાત|મહા અમાત્યે કહેલી વાત]]
| align="right" | ૬૨

| ૭
| [[આમ્રપાલી/સુનીધે શું કહ્યું?|સુનીધે શું કહ્યું?]]
| align="right" | ૭૦

| ૮
| [[આમ્રપાલી/વૈશાલીને પંથે|વૈશાલીને પંથે]]
| align="right" | ૭૬

| ૯
| [[આમ્રપાલી/વર્ષકારે જોયેલું વૈશાલીનું દૃશ્ય|વર્ષકારે જોયેલું વૈશાલીનું દૃશ્ય]]
| align="right" | ૮૧

| ૧૦
| [[આમ્રપાલી/વૈશાલી સંથાગાર|વૈશાલી સંથાગાર]]
| align="right" | ૧૦૦

| ૧૧
| [[આમ્રપાલી/મહાનમનનો ઉત્તર|મહાનમનનો ઉત્તર]]
| align="right" | ૧૦૬

| ૧૨
| [[આમ્રપાલી/વીરોનો નિર્ણય|વીરોનો નિર્ણય]]
| align="right" | ૧૧૨

| ૧૩
| [[આમ્રપાલી/આમ્રપાલી|આમ્રપાલી]]
| align="right" | ૧૨૦

| ૧૪
| [[આમ્રપાલી/ધનુર્ધર મહાલી|ધનુર્ધર મહાલી]]
| align="right" | ૧૩૪

| ૧૫
| [[આમ્રપાલી/રૂપકીર્તિનો ભય|રૂપકીર્તિનો ભય]]
| align="right" | ૧૪૩

| ૧૬
| [[આમ્રપાલી/અંધ ધમુર્ધર|અંધ ધનુર્ધર]]
| align="right" | ૧૪૯

| ૧૭
| [[આમ્રપાલી/નગર શોભિનીનું ગૌરવ|નગર શોભિનીનું ગૌરવ]]
| align="right" | ૧૫૭

| ૧૮
| [[આમ્રપાલી/અલૌકિક વૈશાલી|અલૌકિક વૈશાલી]]
| align="right" | ૧૬૭

| ૧૯
| [[આમ્રપાલી/વર્ષકારનો પત્તો લાગે છે|વર્ષકારનો પત્તો લાગે છે]]
| align="right" | ૧૭૭

| ૨૦
| [[આમ્રપાલી/રાજા બિંબીસારનું દિવાસ્વપ્ન|રાજા બિંબીસારનું દિવાસ્વપ્ન]]
| align="right" | ૧૯૧

| ૨૧
| [[આમ્રપાલી/સૌન્દર્યની અભીપ્સા|સૌન્દર્યની અભીપ્સા]]
| align="right" | ૧૯૬

<noinclude></noinclude>
q7ke6bzdmhzszfhj8goclmgw8crbkrx
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૩
104
73998
225138
225077
2026-10-04T17:14:40Z
Amvaishnav
156
/* Proofread */
225138
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{|style="width:100%;padding-right:0.5em; padding-left:0.5em;"

| ૨૨
| [[આમ્રપાલી/પૃથ્વીના દેવતાઓ|પૃથ્વીના દેવતાઓ]]
| align="right" | ૨૦૩

| ૨૩
| [[આમ્રપાલી/બે ખેલાડી|બે ખેલાડી]]
| align="right" | ૨૦૯

| ૨૪
| [[આમ્રપાલી/બે મુત્સદ્દીઓની વચ્ચે|બે મુત્સદ્દીઓની વચ્ચે]]
| align="right" | ૨૨૩

| ૨૫
| [[આમ્રપાલી/છેવટે રાજા તે રાજા|છેવટે રાજા તે રાજા]]
| align="right" | ૨૨૯

| ૨૬
| [[આમ્રપાલી/ગોપાલની યુક્તિ|ગોપાલની યુક્તિ]]
| align="right" | ૨૩૫

| ૨૭
| [[આમ્રપાલી/પિતા અને પુત્ર|પિતા અને પુત]]
| align="right" | ૨૪૧

| ૨૮
| [[આમ્રપાલી/વૈદેહી રાણી કોશલાદેવી|વૈદેહી રાણી કૌશલાદેવી]]
| align="right" | ૨૪૮

| ૨૯
| [[આમ્રપાલી/ગોપાલ અને રાજા|ગોપાલ અને રાજા]]
| align="right" | ૨૫૭

| ૩૦
| [[આમ્રપાલી/વૈશાલી નગરીમાં|વૈશાલી નગરીમાં]]
| align="right" | ૨૬૫

| ૩૧
| [[આમ્રપાલી/પુષ્પ વિહાર|પુષ્પ વિહાર]]
| align="right" | ૨૬૯

| ૩૨
| [[આમ્રપાલી/પ્રેમસાગરનો કિનારો|પ્રેમસાગરનો કિનારો]]
| align="right" | ૨૭૫

| ૩૩
| [[આમ્રપાલી/નગરીને જગાડનારા|નગરીને જગાડનારા]]
| align="right" | ૨૭૯

| ૩૪
| [[આમ્રપાલી/સિંહનાયક આવ્યો|સિંહનાયક આવ્યો]]
| align="right" | ૨૮૫

| ૩૫
| [[આમ્રપાલી/લિચ્છવી હોય ત્યાં વૈશાલી|લિચ્છવી હોય ત્યાં વૈશાલી]]
| align="right" | ૨૮૯

| ૩૬
| [[આમ્રપાલીગોપાલનો પ્રત્યુત્તર|ગોપાલનો પ્રત્યુત્તર]]
| align="right" | ૨૯૩

| ૩૭
| [[આમ્રપાલી/વિદાય વેળાએ|વિદાય વેળાએ]]
| align="right" | ૨૯૯

| ૩૮
| [[આમ્રપાલી/રસ્તે જતાં|રસ્તે જતાં]]
| align="right" | ૩૦૫

| ૩૯
| [[આમ્રપાલી/થોડા વર્ષ પછી|થોડા વર્ષ પછી]]
| align="right" | ૩૧૩

| ૪૦
| [[આમ્રપાલી/વૈશાલી ! વૈશાલી !|વૈશાલી ! વૈશાલી !]]
| align="right" | ૩૨૩

<noinclude></noinclude>
lrcg0s06m60q79kltugtsqhot4xqu3f
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૪
104
73999
225139
225078
2026-10-04T17:19:17Z
Amvaishnav
156
/* Proofread */
225139
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

<poem>{{મધ્ય ખંડ|'''અલગ હમ સબસે રહતે હૈં, મિસાલે તાર તંબૂરા;'''
'''જરા છેડે સે મિલતે હૈ, મિલા હૈ જિસકા જી ચાહે.}}</poem>'''<noinclude></noinclude>
7sqy6cpguw8xwa729u785hjh4bv2zvl
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૫
104
74000
225140
225079
2026-10-04T17:23:27Z
Amvaishnav
156
/* Proofread */
225140
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{Float right|'''આમ્રપાલી'''
[ભગવાન બુદ્ધના સમયની
ઐતિહાસિક નવલકથા ]}}<noinclude></noinclude>
j2ifzfts7nnqb4k9pm7n07wrsl60h54
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૬૬
104
74049
225141
2026-10-05T06:28:54Z
Snehrashmi
2103
/* Not proofread */
225141
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|૫૨||આમ્રપાલી}}

{{rh||આમ્રપાલી||૫૨}}
'''</noinclude>પર
Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
આમ્રપાલી
શત્રુને જાણે કેમ ઉશ્કેરવા માટે જ એ આવ્યો હોય, એવી એની ઢબ–
છબ હતી. ઉપનંદ સેનાપતિની આ મુદ્ઘિ :નહી. એ મુદ્દે બીજા કાઈની.
જે સમયે વૈશાલીમાં આંતર ઘણુના ભણકારા વાગી રહ્યા હતા,
બરાબર તે જ સમયે, આ તેજસ્વી જુવાનને આંહીં આંતરમાં
રોકી દેવાની આ એક યોજના જણાતી હતી.
એની લોકપ્રિયતાને ફટકા મારી મગધજનોને પણ ગણતંત્રને પંથે
ચઢાવી દે, એવી જ આ યુક્તિ હતી.
આ યુક્તિ મગધના રાજગૃહમાંથી આવી હતી. એમાં ઉપનદ
સેનાપતિ તો કદાચ સમજ્યા વિનાની ચાલ જ ચાહ્યા હોય !
ત્યારે આ જુક્તિ કરી કાણે ?
હલ્લ વિહલ્લનાં એ કામ નહિ. બીજા રાજકુમારી પણ એટલી
દીર્ઘદૃષ્ટિ બતાવે તે શકય નહિ. માદ્રી રાણી, સામા, એમાંથી કાઈ રાણીનું
પણ એ કામ નહિ. રાજા શિબિસાર તા શ્રમણુ ગૌતમની છાયામાં
ઢળતા જતા હતા તેનું પણ કામ નહિ. વકાર ઘડીભર વિચારમાં પડી
ગયા. પણ તેણે આખી વાતનો દોર હવે પકડી પાડથો. અજાતશત્રુને
તરત જ બરાબર રીતે હાથમાં લઈ લેવાની એણે જરૂરિયાત જોઈ.
તે સમજી ગયા. આ કામ ખીન્ન કાર્બનું નહિ. પેલા એક ભયંકર
લિઝ્ની, જે રાજા ભિબિસારના જમણા હાથ થઈ ને વર્ષોંથી રાજગૃહમાં
અહામંત્રી જેવા થઈ બેઠા હતા, તેનું જ આ કામ હોવું જોઈ એ.
એણે અત્યારે આ તક પકડી હોવી જોઈ એ.
વકાર વિચાર કરી રહ્યો. સેચનક હાથી જાય, મૌક્તિક-
માળા જાય, જે જવું હાય તે ભલે જાય, પણ અજાતશત્રુ આવેગમાં
આવીને રાજગૃહ તરફ દોડે, તો એનું પેાતાનું તા ભાવિ જ ઘડાઈ
ય એવી આ એક મેહાળ હતી. બિંબિસારના જમણા હાથ સમા
મહામંત્રી ગેાપાલની જ એ કુનેહ ચાલ હતી. એ લિચ્છવી હતા. વૈશાલીને
બચાવી લેવા માટે : એણે આ દેખાતી યુવરાજભક્તિ જેવી ભક્તિ
CC-0. In Public Domain. Gurukul Kangni Collection, Haridwar<noinclude></noinclude>
cvzf9wwiwmsddasu1frg4krt9y4p0xu
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૬૭
104
74050
225142
2026-10-05T06:29:08Z
Snehrashmi
2103
/* Not proofread */
225142
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|૫૩||આમ્રપાલી}}

{{rh||આમ્રપાલી||૫૩}}
'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eSangoti
ગુરુ અને શિષ્ય
અત્યારે બતાવી હતી.
૫૩
એની જ આ યુક્તિ હતી. એણે યુવરાજ, મગધ, બધાં તદ્દન
નિર્મૂળ થઈ જાય એવી મેહકવાત ઊભી કરી હતી ! યુવરાજ અજાત-
શત્રુના અંતરના ભાવને તો વકારે જોઈ લીધા હતા.
તેમાં એક જ વાત પ્રધાનપદે હતી, મગધ દોડવાની. સેચનકને
બચાવી લેવાની. હલ્લ વિષ્ણને કબજે લેવાની. રાન્ન બિત્રિસારને
પણ, જો જરૂર હોય તે પદભ્રષ્ટ કરી નાખવાની. યુવરાજ અત્યારે જ
પોતાના સેનનું બળ, સેનરચના, ગિરિત્રજ્જની કઠણુ પર્વતમાળાઓ,
દુર્ગાંઞ પંચ, એ બધાના વિચારમાં જાણે પડી ગયા હેાય તેમ લાગતુ હતું.
વકારે તેને અચાનક ચાલતાં ચાલતાં જ જગાડયો: ‘ મહારાજ
કુમાર ! વાત ત્યાં કરવા જેવી ન હતી. પણ આપણા સર્વનાશ થાય
એવી મેહક વાત કટાહક તમારે માટે લાગ્યો છે! એ મારે તમને
કહેવાનું હતું. એ શા માટે આવ્યો છે એ તમારે જાણી લેવા જેવું છે ! ’
‘ શા માટે ? એણે જે વાત કરી તેને તમે તે ટકા આપ્યા છે!'
એટલીવારમાં ત્રણે જણા અંદરના ખંડમાં પહેાંચી ગયા હતા.
ત્યાં એક સોનેરી દીપિકા પ્રકાશ આપી રહી હતી. ઝાંખા પ્રકાશમાં
મહાઅમાત્ય ચારે તરફ એક દૃષ્ટિ નાખી લીધી.
· કાઈ નથી. . . ' અજાતશત્રુ મેલ્યા. અને તે ત્યાં એક આસન
ઉપર ખેડા. વકાર તેની સામે બેઠો. શાડીવાર શાંતિ થઈ ગઈ.
વકારે ગ ંભીર શાંત અવાજે કહ્યુ: ‘જુઓ મહારાજ કુમાર !'
આંહી જે વાત થાય છે તે જેવી તેવી નથી. જે એ તમને જાળવતાં
આવડશે તે ભારતવર્ષી–અંગદેશથી માંડીને ગાંધાર સુધીનું, અને હિમા-
ચલથી માંડીને અવતી સુધીનું, તમારા નામની યશધ્વા ફરકાવશે.
મહારાજ યુધિષ્ઠિર પછી રાજસૂયયજ્ઞ કરવાનું અહાભાગ્ય તમને ફળશે.
અશ્વમેધનુ તેજપુણ્ય મળશે. મારા જન્મ સાર્થક થશે. પણ એ બધુ
તમારામાં શાંત રહેવાની શક્તિ હોય તે થાય તેમ છે. ન હોય તે
CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude>
ni7fbuup9uffcp2qt4b2vdht3ngf9gg
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૬૮
104
74051
225143
2026-10-05T06:29:19Z
Snehrashmi
2103
/* Not proofread */
225143
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|૫૪||આમ્રપાલી}}

{{rh||આમ્રપાલી||૫૪}}
'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
આમ્રપાલી
કાંઈ ન થાય. તો અમને અઆરે પંચે જવા દો. હું મારે પંથે પડી
જા. કયાંક આચાર્ય થઈ ને બેસી જાઉં. સુનીધ એને ઠીક પડે તે
કરે. તક્ષકદેવ જંગલમાં જાય ! '
- પણ વાત શી છે તમારી ? એ તે!
નથી. આજની કટાહકની વાત તમે સાંભળી છે.
તમે હજી કાંઈ કહ્યુ
તમે જ એને ટકા પણ
આપ્યો છે. આપણે હજી પણ શાંતિ રાખવાની છે એમ ? શાંતિ કયાં
સુધી રાખવી છે? '

આપણી યાજના વિશાળ છે. શાંતિ માગે તેવી છે!'
તો તે મહાઅમાત્યજી ! હું માનું છું, છેવટે આપણા હાથમાં
દ્રોણી રહેશે !’
‘એસ નથી મહારાજ ! તમે જે ભય સેવા છે, તેને હુ એ
ગણતા નથી. પણ મારી વાત તદ્દન જુદી જ છે! એ તમે સાંભળશે
ને તમે તમારા માટે જ તૈયાર થયેલા મહાગત્ત જોઈ ને
આમાં તે આપણે સર્વનાશ થાય તેમ છે! '
ત્રુજી ઊઠશો.
‘હુ તો આનું છું સેચનક હાથી આપણા હાથમાંથી છૂટી જાય,
તેજ વખતે આપણા સર્વાંનાશ છે. મગધની રાજગાદી આપણે ત્યારે
ખાઈ મેસવાના. એનાથી બીજો સનાશ કેવાક હશે? આ જાણવા
છતાં હાથ જોડીને બેઠા રહેવુ છે. એમ? સેચન કયાંય થવા નથી
મહાસત્યજી! એ એક જ એક મહાન સૈન્ય બરાબર છે!'
‘જીએ મહારાજ ! અને ખબર છે કે આપણા હાથમાં સેચનક
છે ત્યાં સુધી આપણી તરફ કાઈ દૃષ્ટિ માંડી શકે તેમ નથી, દૃષ્ટિ
માંડવાની હિમ્મત કરે તેમ નથી. કૈાશલરાજ રાજા પ્રસેનજીતનુ રાજ
આપણા કરતાં આઠ ગણું મોટુ, એનુ સૈન્ય મહાબળવાન. એને
હાથી એકપુંડરિક એ જેવા તેવા નહિ, છતાં આ સેચનક પાસે એ
પાણી ભરે ! એટલે તે એ શાંત રહ્યો છે. વૈશાલીની મૈત્રી કેળવી રહ્યો
છે. ઉદયન રાજાની હસ્તિની ભદ્રાવતી મહા કુશળ. પોતે ગજશાસ્ત્રમાં
CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude>
7v2lzyfhplxp4huygmkjf7clw657aso
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૬૯
104
74052
225144
2026-10-05T06:29:34Z
Snehrashmi
2103
/* Not proofread */
225144
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|૫૫||આમ્રપાલી}}

{{rh||આમ્રપાલી||૫૫}}
'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotn
ગુરુ અને શિષ્ય

૫
માનિપુણ છે. એટલે એણે એને અભેદ્ય બનાવી દીધી છે. છતાં એ
પણ સેચનક પાસે કાંઈ નહિ ! ઉદ્દયન પણ આ જાણે છે. એટલે તે
કાશીનગરીના દરવર્ષે મળનારા શ્વેત હાથીના મેળામાં એ ડે છે. આ
વખતે પણ એ આવવાના છે. આ વખતે ત્યાં બધા થઈ ને એક સહસ્ર
શ્વેત હસ્તિ આવવાના છે. પણ એ ભલે આવે. સેચનક અદ્વિતીય જ
રહેવાના છે, અવંતીના ચડપ્રદ્યોતને હાથી નિિગર, મહા બળવાન.
રણક્ષેત્રમાં એ આવે એટલે એના સ્વ રૂપ પાસે કાઈ ન ટકે. પણ
મગધરાજના સેચનક હાથીથી ચ ંડપ્રદ્યોત પણ ધ્રૂજે છે. 'ચાલના
જન્મચિત્ર હાથી સાંભળ્યા છે. પણ એ રણહાથી આની તેલે આવે તેમ
નથી. બધા હીપાલકો આ વાત જાણે છે. એવા મહા બળવાન સેચનક
હાથી આપણા હાથમાંથી જવાના હોય, અને તે છતાં હું તમને એ જવા
દેવા સુધીની શાંતિની વાત કરું, ત્યારે તે બણુવુ કે, કાઈ બીજો મહા
ભયંકર ગત્ત આપણા માટે તૈયાર થયેલા હોવા જોઈ એ. તમે એક જ
ઉતાવળિયું પગલુ ભરા, અને એ ગર્તમાંથી કાઈ જ દિવસ ન નીકળી શકા.
એ ગ'માં તમારે ડૂબ્વે જ છૂટકા. એવી આ વાત છે યુવરાજકુમાર !'
શી વાત છે મહાઅમાત્યજી ? '
વકારે સાવચેતી ખાતર ચારે તરફ ફરીને એક દૃષ્ટિ કરી.
ધીમેથી એ વધારે સ્વસ્થ થઈ ને બેઠો. જરાક શાંત થયા. દૃઢ,
ધીમે, પણ કાઈ ભાવિતી આગાહી આપતા હોય તેવા, એના અવાજ
આવ્યો. ‘ મહારાજ કુમાર ! હું યુગયુગના બ્રાહ્મણલાહીને વહેનારા શુદ્ધ
અકિંચન બ્રાહ્મણુ છું. હું ભારત માં એક મહાન ચક્રવતી ભવ્ય
સામ્રાજ્ય જેવાની આશા રાખી રહ્યો છું. ભારતવર્ષ તો જ ટકે.
પંડિત તક્ષકદેવ જે મહાન ભારતદેશની વાત કરે છે તેને શતાંશ
વારસા પણુ, આજે આ સાળ મહાજનપદોમાંથી કેાતી પણ પાસે
છે ? કાર્ડની પાસે દસ સહસ્રનું હાથીદળ છે? ક્રાઈની પાસે એ ચાર
લક્ષ પદાતી છે? કાઈ મેદાનમાં સહસ્રોનુ અશ્વદળ ખડું કરી શકે
CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude>
o5zy42rdheakx0icd9s37vwejaw23qx
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૭૦
104
74053
225145
2026-10-05T06:29:46Z
Snehrashmi
2103
/* Not proofread */
225145
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|૫૬||આમ્રપાલી}}

{{rh||આમ્રપાલી||૫૬}}
'''</noinclude>૫ર્ક
Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
આપાલી
તેમ છે? જે ભારતવર્ષ હતુ, તેનુ આ તે એક ખંડેર છે! આપણે
જે જોઈ એ છીએ તે. એ ખંડેરમાં પ્રાણ પૂરવા માટે હું આવ્યો છું.
મારે જીવવું છે તો, એટલા માટે. નહિતર મારે મગધ ને હિમાચળ
બધાં જ સરખાં છે. પણ મારા બધા આધાર તમારા ઉપર છે કુમાર !
એટલા માટે હું તમને દોરવા મથી રહ્યો છું.’ વર્ષકાર ઘેાડી વાર થાભ્યા
ને પછી એક્લ્યાઃ
‘તમે જેટલા આગ્રહી છે, જેટલા વીર છે, જેટલા દૃઢ છે, તેટલા
જ શાંત હો તો ટકશે. નહિતર ગમે તે તમારે માટે એક ગત્ત ઊભો
કરી દેશે, તમે તેમાં હાથે કરીને દોટ દેશે. પછી જીવનભર અથશે, પણ એ
ગત્તમાંથી તમે નીકળી નહિ શકો. અત્યારે આ કટાહકની વાત એવા
ગત્ત લાવે છે. તમે તમારી આસપાસ જુએ. તમારા જ માઞ રાજા
પ્રસેનજીતને જુઓ. કેવુ બળવાન રાજ ? પણ એ એક એવા ગત્તમાં
પડયા છે કે, એમાંથી એ નીકળવા મથે તે પણ એમાંથી એ નીકળી
શકવાના નથી ! જુએ સાંભળેા, નાનકડી જેવી વાત, રાજાએ માટે
કુવા મહાન ખાડા ઊભા કરી જાય છે તે. પ્રસેનજીતની જ વાત
સાંભળે. અણુ ગૌતમ શાયકુલનો, એટલા માટે પ્રસેનજીતને મેહ
થયા કે હું શાકયકુલની રાજરાણી લાવુ. તે કપિલવસ્તુ દોડયા. પણ
કપિલવસ્તુના શાકયા જે ઈંદ્રને પણ પોતાનાથી હલકા ગણે, તે રાજાને
કન્યા આપે ખરા ? પણ ન આપે તે આ તો કાશલદેશના મહાન
રાજવી. શાકય ગણતંત્રને જ તોડી નાખે. એટલે એણે એક હલકા
કુલની કન્યા આપી. તેનું નામ વાસભખત્તિયા. આ રાણીના પુત્ર તે
વિરુધક. અત્યારે એ ત્યાં યુવરાજ છે. પણ રાજા પ્રસેનજીત વિચ્છે છે
કે એ જો શ્રમણ ગૌતમના સંધમાં ભળી જાય તો ઘણું ટળે. ત્યાં
શ્રાવસ્તીમાં શ્રમણ ગૌતમનું અનાખું જ સ્થાન છે. પણ વિધક
શેના માને ? તમે તે આ વાત થઈ ત્યારે નાના હતા. પણ આ
* વિડ્સ,
CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridwar<noinclude></noinclude>
k05arofo8w457uej3osigj4a1smw9vv
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૭૧
104
74054
225146
2026-10-05T06:30:02Z
Snehrashmi
2103
/* Not proofread */
225146
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|૫૭||આમ્રપાલી}}

{{rh||આમ્રપાલી||૫૭}}
'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangoti
શિષ્ય અને ગુરુ
ગ'માં એક દિવસ પ્રસેનજીત પોતે જ ડૂબી જવાના છે!'
૫૭
અજાતશત્રુ સાંભળી રહ્યો. તેને વકારની વાણીમાં પિતાને સ્નેહ-
ટકાર સભળાતા હતા. તે કાંઈક નમ્ર બની ગયા. સાળ મહાજનપદોની
એટલી બધી અટપટી વાત વકાર પાસે હતી કે એ સાંભળતાં
અજાતશત્રુને લાગતું કે પોતે તે મહા 'અજ્ઞાન છે. એ વખતે એ
કુદરતી રીતે પોતાને વર્ષકારના હાથમાં મૂકી દેતો. વર્ષીકારને અજાત-
શત્રુ માટે મેટામાં મેટી આશા આ સ્થિતિમાં જ રહેલી દેખાતી હતી.
‘ આમ આ ગર્તામાં ડૂબી જવાના છે એમ ?

ગત્ત એટલે કુમાર! એવી ભયંકર પરિસ્થિતિ, કે જેમાં તમે
ન આસ નીકળી શકો, કે ન તે નીકળી શકેા. નીકળવા મથે તેમ તેમ
ઊંડા ઊતરી. આનું નામ ગત, ખાડે, કાદવ કીચડથી ભરપૂર. પ્રસેન-
જીત રાજાએ આ ભૂલ કરી, ત્યારે તમે તદ્દન નાના હતા. તમને એ
યાદ હોવાનો સંભવ નથી. હવે એ ઈચ્છે છે કે અનેક શ્રેષ્ઠીએ,
શ્રેષ્ઠી કુમાર, સેનાપતિઓ, રાજકુમારા, અણુપંથે પળે છે, વિન્ધક
પણ જો એ પ ંથે પળે, તો રાજમાં ઘણું ટળે. પણ હવે વિરુધક એ
ખરેખર વિરુદ્ધ બન્યો છે. એનાં પરિણામ આજે શ્રાવસ્તીમાં દેખાય
છે. રાજાએ રાણી અને યુવરાજ બન્નેને પદભ્રષ્ટ કર્યાં હતાં. શ્રમણુ
ગૌતમના શબ્દે ફરી પાછા મૂળ સ્થાને સ્થાપ્યાં પણ ખરાં. પણ એ
વિષ કુમારના મનમાં એઠું' છે. એના મંત્રી અબરીષ કાઈક તકની રાહ
જોતા લાગે છે; ટૂંકામાં ત્યાં પણ આ અગ્નિ પ્રગટી ચૂકયા છે!
સમૃદ્ધિ ને વૈભવથી છલકાતી શ્રાવસ્તીને, હું રાજા ઉદયનની રાણી
શ્યામિકાના મહેલની જેમ, ઘેાડા જ સમયમાં રાખના ઢગલા રૂપે થઈ
જતી નિહાળુ ધું ! બહુ ઘેાડા વખતમાં શ્રાવસ્તી નગરી નહિ હાય !'
‘ અરે ! '
· સાચી વાત છે કુમાર્ ! પણ એ વાત થાય ત્યાં સુધી આપણે
રાહ જોવાની છે. એ થવાની છે ચોક્કસ. શ્રાવસ્તી ને સાકેતમાં ધન ંજય,
CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude>
ejwz307ddn15060ijjhc235kdaqiykr
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૭૨
104
74055
225147
2026-10-05T06:30:13Z
Snehrashmi
2103
/* Not proofread */
225147
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|૫૮||આમ્રપાલી}}

{{rh||આમ્રપાલી||૫૮}}
'''</noinclude>૫
Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri

આમ્રપાલી
અનાથિપંડદ, પુણ્યવર્ધન એ બધા શતકાટપતિ શ્રેણી છે તે સાચુ.
મહાકાશલના વિસ્તાર ભગદેશ કરતાં આઠ ગણા છે તે પણ સાચું.
શ્રાવસ્તી શ્રેષ્ઠી પુણ્યવષૅનની વિશાખા જેવી કુલવધૂના એક પ્રસાધનનું
મૂલ્યાંકન નવક્રાટિ એક લક્ષ થાય છે, એવી સમૃદ્ધિ ત્યાં છલકાય છે,
તે સાચું. પણ ઈંદ્રનો વૈભવ તમારે ત્યાં કબ નથી ? આંતર ણુનું
એક જ અગ્નિબિ ંદુ — અને તમામ સમૃદ્ધિ એક પળના અષ્ટમભાગમાં
ખાખ ! આંતરધણુ પ્રસેનજીતને ત્યાં આવી ચૂકયુ છે. ઉડ્ડયનને ત્યાં
આવી ચૂકયુ' છે. વૈશાલીમાં આવવાના ભણુકારા છે. આપણે માત્ર
રાહ જોવાની છે કુમાર ! શાંતિથી રાહ જોવાની છે. કયાંય દોડવાનું
નથી. મગધના વિસ્તાર માટે આ બધાં જ પાડોશી રાજતંત્રો અને
ગણુતા ઘેાડા જ વખતમાં ખુલ્લાં મેદાન જેવાં થવાનાં છે! આપણે
ત્યાં જઈને રાજ સંભાળવાનું છે! રાહ જુએ! અને જે અગ્નિ ત્યાં
સ્થપાઈ ચૂકયો છે, તેને જરા ફૂંક મારતા રહા ! બસ ! '
· તમે કહેા છે. તે બરાબર છે પણ મહાઅમાત્ય ! આપણને
મામા પ્રસેનજીત દર વખતે ડારે, વૈશાલી દર વખત ડારે, ઉડ્ડયન ડારે,
પ્રદ્યોત ડારે, અને આપણે ડરતું જ રહેવું એમ ? આ ભીરુતા કયાં સુધી ?
સમાધાન શાંતિ આ બધું કયાં સુધી ? મગધરાજનું શ્રેણિય બિરુદ હવે તે
લજવાય છે! મામાએ અંગદેશના ધન જય જેવા શ્રેષ્ઠીને પેાતાને ત્યાં ખેલાવી
લીધા. આપણે જવા દીધો. એ શ્રેષ્ઠીએ સાધૃત નગરી વસાવી છે. શ્રાવસ્તીથી
સાત જોજન દૂર. જોનારા કહે છે કે સાકેતનગરી ખીજી શ્રાવસ્તી નગરી જ
એક ધ્યેય ! અને ધન જય શ્રેષ્ઠી અગ દેશમાંથી જતાં આપણને કેટલું
નુકસાન ? આપણી પાસે પ્રસેનજીત મામાએ માગણી કરી, અમારા
દેશભરના ગૌરવ જેવા કે વૈભવશાલી શ્રેષ્ઠી નથી, માટે એક શ્રેષ્ઠી તમારે
ત્યાંથી અમને મોકલા, ' ત્યારે જ રાજાએ ના પાડી હાત તો ? પણ
એમણે તો સ ંબંધ બધાય માટે ધન જય શ્રેણીને મોકલ્યા. આ ધનંજય
* માથાને શણગાર
CC-0 In Public Domain. Gurukul Kangn Collection, Haridwar
*<noinclude></noinclude>
nphtxsyoq4jp1mqwikemrengcfdeki7
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૭૩
104
74056
225148
2026-10-05T06:30:23Z
Snehrashmi
2103
/* Not proofread */
225148
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|૫૯||આમ્રપાલી}}

{{rh||આમ્રપાલી||૫૯}}
'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangoti
શિષ્ય અને ગુરુ

ve
શ્રેષ્ઠી જતાં અંગદેશમાંથી શું ગયું તે તમે સ ંભારાને ! દસ હજાર શ્વેતુને
એક વ્રજ, એવા ચાર વ્રજ આ ધનય શ્રેષ્ઠી રાખતો. ચાલીસ
હજાર ચારસ હાથ એટલે એક નિવન. એવા સા નિવન એટલે એક
હળ. આવા પાંચસો હળને આ શ્રેષ્ઠી મૌલિક હતો. એ બધે વૈભવ ત્યાં
ગયા. એક હજાર ગાડાં અને ત્યાં હમેશાં આવતાં જતાં એ વૈભવ શ્રાવસ્તીમાં
ગયા. સંબધો બાંધી બાંધીને રાજ રાખવાની નીતિ કયાં સુધી ? અને છ
પણ કાશીનગરી, જે એણે મારી જ માતા કૈાશલાદેવી — વૈદેહી માતાને
અગરાગાર માટે આપી દીધી છે, તેના ઉપર એ અધિકાર તા પોતાના
જ સમજે છે. રાજમાતા વૈહિ તે માત્ર ધન ઉપાજૅન લે! વહેલે
મેડે આપણે કાશી નગરી માટે એની સાથે લડવું જ પડશે ! બધાને
પ્રસન્ન રાખીને મગધમાં શાંતિ રાખવાની રાજાની નીતિના હવે અત
કયારે ? લિચ્છવીને પ્રસન્ન રાખવા, પ્રસેનજીતને પ્રસન્ન રાખવેા, ઉદયનને,
પ્રદ્યોતને, શાકંચોને બધાને પ્રસન્ન જ રાખ્યા કરવા એમ ? અને
આટલું પૂરતું ન હોય તેમ રાજા હવે કમ્પ્રેજને પેલા વૃદ્ધ રાજા
×પુકસાતિ એને ભેટ સાગાદો મોકલે છે ને ત્યાં સંબંધ બાંધવા મથે
છે. તમે તે સાંભળ્યુ હશે નાં ?'

‘શું ?'
કાજરાષ્ટ્રના વ્યાપારીએ રાજગૃહમાં આવે તેને કર મગધ-
રાજે માફ કર્યો છે!'
* મહાકોશલની ગણના વિદેહમાં પણ થતી. કારાલ રાજાઓને ધણી વખત
દેહ કહેતા, રાણી સબંધે વૈદેહી શબ્દ નામ કરતાં વધારે વિશેષણના રૂપમાં
વપરાયેા લાગે છે. વેદજ્ઞાન. તેમાં ઈહન એટલે પ્રયત્ન કરનાર, તે વૈદે હ. વૈદેહી
એટલે પડિતા. જેમકે વૈદૈહિકા ગૃહપત્ની, દિપાવદાન પ્રમાણે પણ રાન
બિખિસાર, રાણી, વૈદૈહિ [ કારશલાદેવી ], અન્નતરાત્રુ કુમાર, મહાઅમાત્ય
વકાર એમ આપેલ છે.
× પુષ્પ સાત્િ
CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude>
haj5wpc3phzkncpvlvqvhul538601sk
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૭૪
104
74057
225149
2026-10-05T06:30:34Z
Snehrashmi
2103
/* Not proofread */
225149
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|૬૦||આમ્રપાલી}}

{{rh||આમ્રપાલી||૬૦}}
'''</noinclude>૬૦
Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
‘શુ’ કરવા ?’
આમ્રપાલી
ત્યાંના શ્રેષ્ઠીઓએ કહ્યુ કે અમારા રાજા પુકસાતિ સજ્જન
છે. કોઈનું દિલ દુભવતા નથી !’•

‘ પણ એમાં કર સક્ ? '
‘ અરે! કર તો માફ કર્યાં, પણ કબજરાજે આ શ્રેષ્ઠ શાલે
મેકલી, તો અગધમાંથી એને સુવર્ણપટ ઉપર ઉત્તમ હિ'ગળાકથી લખેલા
શ્રમણુગૌતમ ઉપદેશ મોકલાયા. કહે છે રાજા પુષુસાતિ પગે ચાલતા,
આંહી આવવા માટે એક વખત નીકળવાના છે! ’

i
આંહી એટલે ? આંહીં શું છે?'
આંહી એટલે રાજગૃહમાં !'
પણ શા માટે ?
‘ શા માટે ? શ્રમણુગૌતમને મળીને એને પણ પ્રત્રજ્યા લેવી છે!'
વકાર માટેથી ખડખડાટ હસી પડયો : ‘રાજકુમાર ! ત્યારે
તે સમજો કે અણુગૌતમ જ આપણા મોટામાં મોટા મિત્ર છે. અનેક
રાજમુગટા એ મગધસામ્રાજ્ય માટે ખાલી કરાવે છે. લડયા વિના જ
સમ્રાપદ મગધનું છે. ગૌતમભ્રમણ આપણા મોટામાં મોટા મિત્ર છે !
આપણે એનુ બહુમાન રાખતા રહેવું, કુમાર ! '
‘ પણ એ મગધના અનેક સેનાપતિઓને ભિખ્ખુ કરી નાખશે,
કેટલાકને તેા કરી નાખ્યા છે, તેનુ શું? પછી રણક્ષેત્ર માટે રહેશે
કાણુ ? '
એનું થઈ રહેશે. તમને આ સુનીધ આજે જ એક નવી વાત
કરશે. પ્રેમ સુનીધ ? '
‘ હા પ્રભુ ! મારું તો એમ માનવુ છે કે રણક્ષેત્રમાં એક કે એ
અસ્ત્રશસ્ત્ર જ બસ છે. માણુસાના દ્વારા ભલે ખીજા કરતા !'
પણુ અજાતશત્રુ સુનીધની વાત સાંભળતાં જ ચોંકી ગયા. સુનીધની
શક્તિ વિષે એણે સાંભળ્યું હતું. કાઈ ભયંકર શસ્ત્રઅસ્ત્રની વાત એની
CC-0 In Public Domain. Gurukul Kangn Collection, Haridwar<noinclude></noinclude>
s95qtpa3jvn3prfgetdt10pxhmp2c5o
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૭૫
104
74058
225150
2026-10-05T06:30:45Z
Snehrashmi
2103
/* Not proofread */
225150
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|૬૧||આમ્રપાલી}}

{{rh||આમ્રપાલી||૬૧}}
'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
શિષ્ય અને ગુરુ
૬૧
પાસે હતી. એને હવે લાગ્યું કે આ મહાઅમાત્ય વકાર એટલા સમ
છે કે એ આવતી કાલે ધારે તે મગધના મુગટ જ ઉપાડી છે !
તેના શરીરમાં ભય વ્યાપી ગયા. તેને સાંભરી આવ્યું. ચંડપ્રદ્યોતના
પિતા અમાત્ય હતા. તેણે અવંતીનાથ વીતીહેત્રને હણીને જ પેાતાના
પુત્ર માટે રાજગાદી ન મેળવી ? આ મહાન અમાત્ય કરે, તો પળના ચોથા
ભાગમાં રાજગૃહ એને ત્યાં હોય !
એને પેાતાની પરાધીનતા ખૂંચી રહી. અજ્ઞાનતા ખૂંચી રહી.
સ્વતંત્ર પગલું લઈ ન શકવાની અશક્તિ ખૂંચી રહી. તેને તેજોવધ
થતાં તે એકદમ ઝાંખા પડી ગયા.
CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude>
bqgra3a03sthdik2wqamxtx4jk6zd71
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૭૬
104
74059
225151
2026-10-05T06:31:08Z
Snehrashmi
2103
/* Not proofread */
225151
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|૬૨||આમ્રપાલી}}

{{rh||આમ્રપાલી||૬૨}}
'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
૬. મહાઅમાત્યે કહેલી વાત
વકાર મહાઅમાત્ય રાજકુમારના તેજોવધ કળી ગયા. એની
ટ્ટ અસર જામવા ન દેવાનું જરૂરી હતું. ગેાપાલ મહામંત્રી ગમે તેમ
પણ લિચ્છવી હતો. એની એક એક વાત એને કેટલા ઊંડા ગમ
ધકકેલી દેશે એ હજી વધારે સ્પષ્ટ કરવાની જરૂરિયાત હતી. એ વાતને જે
અજાતશત્રુ બરાબર ન સમજે તે પરિણામ એક જ આવે. આંહી તેજો-
વધ અનુભવો રાજકુમાર અહામંત્રી ગોપાલ તરફ ઢળી પડે. તો ગેાપાલ
મહામંત્રી, મગધનુ કે રાજકુમારનું કોઈનું નામનિશાન રહેવા ન દે.

· મહારાજકુમાર ! બીજા તમામ નુકસાન કરતાં તમે રાજગૃહ
દોડો તે નુકસાન સૌથી મોટુ છે. રાજા ખિખિસાર પ્રત્યે માન હેાવાની
વાત કરીને, કૈાશલ, કાશી, વત્સ, અવંતી, ગાંધાર બધા તમને પીંખી
નાખશે. તમારા ઉપર દોડતા આવશે. પહેલા તે પ્રસેનજીત જ દોડશે –
* રાજકુમારો નવા જીતેલા દેશમાં રાજપ્રતિનિધિ તરીકે જાય ત્યારે
તેમને ખાખર માર્ગદર્શન આપવા તેમ જ તે પાછા ષડ્યંત્ર રચી ન કાઢ
તેની ભાળ સભાળ રાખવા વિશ્વાસુ મહાઅમાત્યાને તેમની સાથે માકલવાના
રિવાજ જણાય છે. જુએ Political History of Ancient-India
by H. Ray Chaudhari Page 196. કૌટિલ્ય પ્રમાણે આવા રાજ-
કુમારોને દરમાયા ૧૨૦૦૦ વાર્ષિક પણનેા હતેા.
CC-0 In Public Domain. Gurukul Kangn Collection, Haridwar
-<noinclude></noinclude>
06btl00qw7p71p0cpl97th800a0dlm3
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૭૭
104
74060
225152
2026-10-05T06:31:19Z
Snehrashmi
2103
/* Not proofread */
225152
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|૬૩||આમ્રપાલી}}

{{rh||આમ્રપાલી||૬૩}}
'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotn
મહાઅમાત્યે કહેલી વાત
૬૩
કહેશે, મારા બનેવીનું અપમાન કરનાર એ છે કાણું ? એ મારા ભાણેજ
ન હાય ! એ દોડશે, અને વૈશાલીને તે એટલું જ જોઈ એ છે. વત્સ-
રાજ ઉદયન દોડશે. કહેશે બિબિસાર રાજા અમારા મિત્ર છે, અવંતી-
રાજ ચડપ્રદ્યોત આવશે. ચ'પા નગરી પણ તમારી સામે ઊઠશે, એક
પળના છઠ્ઠા ભાગમાં ભગદેશ પીંખાઈ જશે. તમે ઉતાવળા થઈ ને
રાજગૃહ દોડા, એટલી જ વાર છે. ગાપાલે આ સમાચાર એટલા માટે
આંહી મેાકલા છે! '

અને ત્યાં બધું સહીસલામત છે એમ ? ’
“ ના. પણ તેનું આપણે જોઈ લઈશું. મને તો કટાહકની રીત-
ભાત એવી લાગે છે કે તમને આકળા કરવા, તમને રાજગૃહ દોડાવવા,
આપણે એમ દોડવું નથી. આટલી જ વાત છે. ક્રમ સુનીધ ?'
‘ હા દેવ ! મને પણ એ સદેશવાહકતી ઉતાવળમાં ભેદ લાગે
છે ! ગોપાલમંત્રી રાજાને સમજાવવા માટે ત્યાં બેઠા છે. એ પોતે કાંઈ
કહેવરાવતા નથી. ઉપનદ સેનાપતિને સદેશો આવે છે. એ પણ
ઘણું સૂચક છે. એના સ દેશો માનવા આપણે પ્રેરાઈ એ જ.

અજાતશત્રુ વિચારમાં પડી ગયે!. રાજગૃહ જવું કે ન જવું એનુ
મંથન એના મનમાં ચાલી રહ્યું. હજી એ પોતાની લાઘવ ગ્રંથીમાંથી
પણ પૂરા મુક્ત થયા ન હતા. રાજા બિબિસારે એની મહત્ત્વાકાંક્ષાને
સ ંતોષવા માટે આંહીં અંગ જેવા દેશમાં એને રાજપ્રતિનિધિ જેવા
મોટા અધિકાર સોંપી દીધેા હતો. પણ રાજકુમારને હવે લાગ્યું કે
કદાચ એને મગધથી દૂર રાખવા માટેની જ, આ જુક્તિ હાવી જોઈએ.
છતાં વકારની વાત વિષે કાઈ નિર્ણય લેવાનું એને એકદમ સઋતુન
હોય તેમ લાગ્યું. હજી સુનીધના નવા શસ્ત્રઅસ્ત્ર શી વાત છે એ પૂરે-
પૂરું સમજાયું ન હતું ! વકારે એને વધારે શકામાં ન રાખવામાં
ડહાપણુ દીઠું. તે તરત મેલ્યો મહારાજ ! સુનીધ બધી વાતને
હમણાં જ તમને ધટસ્ફાટ કરી દેવાનો છે, પણ પહેલાં આપણે આ

CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude>
02uc0m2crxn16xgtxoczxw4aqmlijry
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૭૮
104
74061
225153
2026-10-05T06:31:32Z
Snehrashmi
2103
/* Not proofread */
225153
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|૬૪||આમ્રપાલી}}

{{rh||આમ્રપાલી||૬૪}}
'''</noinclude>૬૪
Digitized by Arya Samaj Foundation Chennai and mangotri.
આમ્રપાલી
સમજી વ્યો. આ સંદેશવાહકને મોકલનાર ગેાપાલ છે, ઉપનદ નિહ.
ઉપનંદને તે સત્ર ગેપાલે પ્રેયોં છે. જેથી આપણે વિશ્વાસ રાખીને
દોડીએ જ દોડીએ ! તમે ગોપાલ વિષે ઘણું જાણેા છે, પણ કેટલુંક
નથી જાણતા. એ સાંભળવા જેવું છે. એ સાંભળીને પછી નિર્ણય કરી !’
‘શી વાત છે મહાઅમાત્યજી ? આપણે ઉતાવળે કટાહકને મોકલી
દેવા છે ! '

આપણે એને મોકલી જ દઈએ. આપણે આવવાના કે નથી
આવવાના તે કાંઈ કહેવાની જરૂર જ નથી ! તમે નિર્ણય કરો.’
અજાતશત્રુએ સુનીધ સામે જોયું. વકાર સામે જોયુ. નિય
કરવાની ગડમથલ એના મનમાં થતી લાગી. વકારે એ હાથ નૅડયા:
· જીએ કુષાર ! અત્યારે વૈશાલી ઉપર ભય છે. બરાબર એ જ વખતે
ગેપાલના આ સદેશે! આવ્યો છે. આ ગોપાલ આંહીં આવ્યા ત્યારે
તમે નાના હતા. એ વૈશાલી તજીને આંહીં આવ્યો છે. અને એ એક જ
વાતને પરિણામે રાજાના જમણા હાથ થઈ ગયા છે. ’
‘ પણ તેણે નગરી વૈશાલી તજી કેમ ? '
‘એ વાત જરા લાંબી છે, પણ જાણવા જેવી છે. વૈશાલીમાં
સિંહનાયક સેનાપતિપદે આવ્યો . માટે એ પદે ખરી રીતે ગા પાલ આવવે
જોઈ તા હતા.'
પણ
સિંહ તો સિદ્ધ છે. એ પદ ગાપાલને લિઝ્નીઓએ ન
આપવામાં કાંઈ ખોટુ કર્યું નથી.' .
‘એક રીતે ખોટું કર્યું” છે. ને ગાપાળને એ અપમાન હાડોહાડ
લાગ્યું માટે તે અહીં અગધમાં દોડી આવ્યો. સિંહ ને ગેાપાળ અને
સગાભાઈ, ગેાપાળ મેટા. સિંહ નાનેા. એમના પિતા મરણ પામ્યા
ત્યારે એ સેનાપતિપદે હતા. એ સેનાપતિપદ મોટા ગેાપાળને મળવું
જોઈ એ. એને એ અધિકાર હતા. વળી એની લાયકાતના પણ પ્રશ્ન
ન હતા. એ પણુ મહા ધનુર્ધર હતા, એ પણ તક્ષશિલા વિદ્યાલયને
CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridwar<noinclude></noinclude>
83ed6fbhhibojdlineg759mc1a26zf7
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૭૯
104
74062
225154
2026-10-05T06:31:50Z
Snehrashmi
2103
/* Not proofread */
225154
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|૬૫||આમ્રપાલી}}

{{rh||આમ્રપાલી||૬૫}}
'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangoti
મહાઅમાત્યે કહેલી વાત
૬૫,
વિદ્યાર્થી હતો. લડવા ઊતરે તો એક સહસ્ર યાદ્દાઓને એકલો શકી
શકે એવા મળવાન હતા. ધનુષના બાણાને એ જ્યારે સાપ્રાસાદ
રચા, ત્યારે તે જોનારા મેામાં આંગળી નાખી જતા ! ખાણાના ઘટા-
ટાપ નીચે પૃથ્વી ઉપર માણસા કરતાં હોય તેવુ લાગે ! આ એને
સારપ્રાસાદ. એ સારરજ્જુ પ્રગટાવતા, ત્યારે તા જાણે એક પછી
એક ચાલ્યાં આવતાં હજારા ખાણાની અવિચ્છિન્ન પક્તિ ત્યાં દેખાતી !
આણાની એક લાંબી દેરડી જ જાણે જોઈ લા ! આવે! પરાક્રમી
સેનાપતિ હાય એ વૈશાલી નગરી માટે ગૌરવનો વિષય હતો. અને
છતાં વૈશાલી સંથાગારમાં જનસભાએ નિર્ણય કર્યો કે, ગાપાલ નહિ,
સેનાપતિપદે સિંહ નાયક આવે !'

પણ એમ શા માટે કર્યું? '
• વૈશાલી તેા ગણતંત્ર છે કુમાર ! ત્યાં વ્યક્તિ ગમે તેવી બળ-
વાન હાય, શક્તિશાળી હાય, વૈભવવાળી હાય, પણ એ સભાના નિય
ઉપરવટ જઈ શકે જ નહિ. ગાપાલ બળવાન હતો. એટલે એ વૈશા-
લીના લેાકેાને કાંઈ લેખામાં ગણતા નિહ. ગમે તેની વાટિકા હાય,
ગમે તેનું ઉદ્યાન હાય, ગમે તેનું આશ્રવન હોય, એ બધું જાણે ખળને
લીધે પેાતાનું જ છે, એમ એ વતા. જાણે કેમ પોતે વૈશાલીના સર્વાં-
તંત્ર સ્વતંત્ર રાજા જ હાય ! ને વૈશાલીમાં ગણતંત્ર જ ન હોય !
સંસ્થાગારમાં એક અવાજે નિર્ણય થયા. સેનાપતિપદે ગેાપાલના ભાઈ
સિહ આવે. ગાપાલને વૈશાલીથી દૂર એક વાટિકા આપી દ્યો.

ગાપાલે આ નિય જાણ્યા. એ એકલા વૈશાલીનગરીના સૈન્યને
આહ્વાન આપતા ઊભા થઈ ગયા. આંતર ણુના અગ્નિ પ્રગટયો. એ
વખતે સેનાપતિ સિ ંહે અદ્ભુત કુનેહ બતાવી.
તે પોતે એકલા ગેાપાળને મળ્યા. તેને વિનયથી સમજાવ્યા.
મોટાભાઈ ! પદ તમારું છે. લાયક તમે છો. પણ સથાગારને નિય
જો આપણે માથે નહિ ચડાવીએ તો, સેનાપતિપદ આપણા કુલમાંથી જ
CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude>
bdsgr0ho2gwplur9n44q05oo6i7mn4b
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૮૦
104
74063
225155
2026-10-05T06:32:13Z
Snehrashmi
2103
/* Not proofread */
225155
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|૬૬||આમ્રપાલી}}

{{rh||આમ્રપાલી||૬૬}}
'''</noinclude>Digitized by Arya Samaj Foun
૬૬
and angotri.
આમ્રપાલી
હંમેશને માટે ચાલ્યુ જશે. તમે એક વાત કેમ ભૂલે છે ? આપણે વિદેહના.
વિદેહથી આંહી આવ્યા. આપણા પિતા સકલે મહામહેનતે લિન્ત્રી-
આમાં લિચ્છવી તરીકેનું આવું મોટું પદ પ્રાપ્ત કર્યું છે. આપણે એ
પિતૃસમૃદ્ધિ ખાઈ એ નહિ એ જોવાનું છે. લિચ્છવીઓના ગણત ંત્રને
આપણે બળવાન બનાવવું છે. અત્યારે આ તક છે. તમે જો મગધના
બિબિસારને મળો, તો એ તમને તરત રાખી લેશે. વળી બિંબિસારને
સાધવાની આ એક તક છે. તમે વૈશાલીથી નારાજ થઈ ને નીકળેા છે,
એ વાત એને અસર કરશે જ કરશે.
‘ કુમાર ! ત્યારથી ગોપાલ આંહી મગધમાં છે. સિહ વૈશાલીમાં છે.
એ બન્ને ગણતંત્રના કૈમવિજય થાય તે માટે એક છે. તમારે ત્યાં મગધમાં
આંતરધણુ થાય, તેા વૈશાલી અત્યારે એને ત્યાં આવી પડનારા ઘણુમાં-
થા, સાંગાપાંગ પાર ઊતરી જાય. ગેાપાલે તમને એટલા માટે ઉતાવળે
એલાવ્યા છે. તમે ત્યાં રાજગૃહ દોડા-એટલે તરત અગ્નિ પ્રગટે તેમ છે ! ?

‘ત્યારે તે આપણે આપણા ઘરમાં અગ્નિ રાખ્યા છે. . . .
એમ કહોને ! રાજાને . . . આ શું સૂઝયું હશે ? '

સિંહ નાયક માત્ર યેદ્દો નથી, મહાન રાજદ્વારી પુરુષ છે.
તેણે તે વખતે જ ગેપાલને સમજાવ્યુ હતું. મોટાભાઈ ! તમે મહા
ધનુર્ધર છે. હું પણ કાંઈક જાણું છું. આપણે ધારીએ તે લિવીએ-
ને એક વખત તે સારપ્રાસાદથી કે સારમંડપથી ઢાંકી દઈ શકીએ.
કે આકાશ પહોંચતી સાર સેાપાન–બાણાની નિસરણી—બતાવીને આપણા
પરાક્રમનું ભાન કરાવી દઈ એ. પણ આ વૈશાલી જેવી મહાન નગરી,
આપણી પાસે કાંઈક બીજું જ માગે છે. યાદ કરા, વિદેહના સ્વચ્છ ંદી
રાજતંત્રથી ભાગીને પિતાજી આંહી આવ્યા, તે વખતે આ ગણત ત્રે જ
એને આશ્રય આપ્યો હતો. એણે આપ્યા તો વિદેતુ ગણતંત્રમાં ભળી
શકયું. મહ્લદેશ ગણત ંત્રમાં ભળી ગયા. હવે આ મગધ છે. તમે મગધમાં
હશે તે એમાં છેવટે ગણુતત્રના વિજય છે. આ રીતે ગાપાલે વૈશાલી
CC-0. In Public Domain. Gurukul Kangi Collection Haridwar<noinclude></noinclude>
fighh4jww9yp3aq3f3mzwcqyyys4h8u
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૮૧
104
74064
225156
2026-10-05T08:22:35Z
Snehrashmi
2103
/* Not proofread */
225156
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|૬૭||આમ્રપાલી}}

{{rh||આમ્રપાલી||૬૭}}
'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangoti
મહાઅમાત્યે કહેલી વાત
ત. ત્યારથી એ આંહી છે.
૬૭
હું રાજકુમાર ! વૈશાલી નગરીના જે કાઈ અહાનમાં મહાન નાગરિક
હાય તા તે આ સિહુ સેનાપતિ છે. એણે તે દિવસે એ મહાન નગરીને
ખરેખર બચાવી લીધી-રાજા બિબિસાર તક ગુમાવી. એ તક પછી કાઈ
પળે પાછી ન આવી તે ન જ આવી ! અને હવે કયારે આવશે તે
કાઈ કહી શકે તેમ નથી ! અત્યારે વૈશાલી બળવાનમાં બળવાન
ગણતંત્ર છે. મગધને વહેલે મોડે એ ગળી જવાનુ છે ! ’
ગાપાલ … આંહી આવ્યો એ બરાબર છે. પણ એણે મગધ-
વૈશાલીને સંબંધથી જોડીને અગ્નિ પણ પ્રગટાવી રાખ્યા છે. એ શી
રીતે થયુ? રાજાએ એમાં સંમતિ સ આપી હશે?'
‘એણે રાતને પોતાના અપમાનની વાત કરી. રાજા તે વખતે
ગુપ્તવેષે વૈશાલી પહેાંચેલ. દુશ્મનને દુશ્મન એ મિત્ર, એ ગણતરીએ
એને સ્થાન આપવાનું નક્કી થયું. રાણી વાસીનું આકર્ષણુ પણ
ખરું. પછી સિહ સેનાપતિએ ગેાપાળની વિનતીથી પોતાની પુત્રી વાસવી
રાજાને આપી. રાજા ભિબિસાર નવા નવા સંબંધો બાંધી મગધને
મજબૂત બનાવવાની રાજનીતિ અપનાવી રહ્યા હતા. એમાં વાસવીનુ
આકર્ષણ પણ ખરું. રાજાની આ નબળાઈ ગણા, રાજનીતિ ગણા,
સબંધો બાંધી રાજ ટકાવવાની ઘેલછા માનો, જે માના તે, બહારના
એ અગ્નિ આજે મધમાં છે. એનું પરિણામ અત્યારે જ તમે જોઈ
શકા છે. મગધમાં જ મહાન આંતર ઘણું ઊભું થાય એવી આ તક
ગાપાલે પકડી છે.
. આના આધાર Tibetan Tales—The Tibetan Dulva [ derived
from Indian Sources] by H. Anton Von Senilfrier &
Ralston છે. સિંહ નાયકના પિતા સકલ મૂળ વિદેહના પ્રધાન હતા, એટલે
એની પૌત્રી પણ વૈદેહી કહેવાતી હોવી તેઇએ. રાન્ન ભિબિસારને પાંચસા
રાણી હતી. [ વિનયપિટક્, મહાવગ ] એમાં બે ચાર વૈદેહી પણ હોઈ શકે.
CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude>
fnkuf7bycqe791gqbnck81umo0094y5
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૮૨
104
74065
225157
2026-10-05T08:23:02Z
Snehrashmi
2103
/* Not proofread */
225157
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|૬૮||આમ્રપાલી}}

{{rh||આમ્રપાલી||૬૮}}
'''</noinclude>૬૮
Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri

આપાલી
વૈશાલી નગરીનું નાવ અત્યારે મતભેદના મહાન ખડક ઉપર
અડાવાની તૈયારી છે.
• જાણે એક જ વ્યક્તિ હાય તેમ દરેક પ્રશ્નમાં એક મતે ઊભી
રહેતી એ નગરીમાં આજે સતભેદ આવ્યા છે. તે વખતે ગેાપાલે
તમને રાજગૃહ તરફ દોડાવવાની આ માયા પ્રગટાવી છે, તમે વિચાર
કરી જુઓ, કુમાર !'

વૈશાલીમાં શાના મતભેદ જાગે તેમ છે અહાઅમાત્યજી ? ’
ત્યાં મહાનસન નામે એક નાગરિક છે. તેની અત્યંત અત્યંત
રૂપવતી આમ્રપાલી કન્યા છે. એનુ એવુ રૂપ છે કે એવી રૂપમેહિની
જો વૈશાલી અહાર જાય તેા નગરી આખી એક પગે યુદ્ધ કરવા તૈયાર
થાય; અને જો વૈશાલીમાં જ એ રહે–તો આખી નગરીમાં ઘેર ઘેર
ઘણું ઊભું થાય ! '

· કમ ? '
ત્યાંના વર્ષોજૂના પ્રવેણી પુસ્તકમાં એક નિયમ છે. નગરીની શ્રેષ્ઠ
રૂપમોહિની નગરભિતી તરીકે રહે. એ જનપદકલ્યાણીનું પદ શાભાવે,
એ ગૃહિણી ન થઈ શકે. આંતરણ ટાળવા માટે આ નિયમ થયેલા
લાગે છે. અત્યારે એ નિયસ ત્યાં ચાલુ છે.’

આવા નિયમ ?'
વર્ષોંચી ત્યાં ચાલ્યો આવે છે કુસર ! બધે જ ગણત ંત્રા ને
રાજતત્રામાં નગરશોભિતીનું ા અનેાખુ ં સ્થાન છેજ. પણ વૈશાલી-
નગરીએ આ વિશેષતા દાખવી છે. એને કાર્ય દિવસ ભંગ થયેા
જાણ્યો નથી ! લેકા પણ એના ભંગ સહે તેમ નથી. આમ્રપાલીને
નગરશેભિતી તરીકે રાખવાની વાત સથાગારમાં આવવાની, મહાનમન
એ વાતની ના પાડે, આમ્રપાલી પણ. ના પાડે, અને સભા એક મતે
× પ્રવેણી પુસ્તક, એ ન્યાયની ભાખતમાં છેલ્લામાં છેલ્લો અધિકાર
ધરાવતું પુસ્તક ગણાતું. એને શબ્દ અનુલ્લ ધનીય હતા.
CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude>
3bohwshsbvzxxf35q6ckrzd3fekkdwb
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૮૩
104
74066
225158
2026-10-05T08:23:26Z
Snehrashmi
2103
/* Not proofread */
225158
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|૬૯||આમ્રપાલી}}

{{rh||આમ્રપાલી||૬૯}}
'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotn
મહાઅમાત્યે કહેલી વાત્ત
૬૯
કે બહુમતે જુદે નિર્ણાય લે, તે તે વખતે વૈશાલીમાં ચહા ભયંકર ઘણુ
જન્મે. સિંહ સેનાપતિ અત્યારે એ ચિંતામાં જ હોવા જોઈ એ. ત્યાંની
એવી હવા છે, આપણા સત્રી ત્યાં છે. મગધ પણ આ વખતે જ તે
આંતિરક ઘર્ષણમાં સડાવાયુ હોય તો એને ઘણી મોટી રાહત મળે !
રાજા ભિબિસારે શ્વેતાના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સૈનિક જીવન સમયે જે તફ
ગુસાવી દીધી હતી, તે જાતી આજે પાછી ફરતી દેખાય છે. તમારે
એ ગુમાવવી હોય તો તમે રાજગૃહ દોડી શકે છે. હલ્લ વિહલ્લ,
સેચનક હાથી, મૌક્તિક માળા એ બધાં જ ગેાપાલે ઊભાં કરેલાં
પ્રલોભનમાં તમે પડી શકેા છે. અથવા તે આ સુનીધતી યાજનામાં
સાથ આપી શકા છે. હવે જેવી તમારી ક્ચ્છા, રાજકુમાર !'
વકારે હવે રાજકુમાર સ્વતંત્ર હોય તેમ વાત કરીને, એનું મન
વાળવાના પ્રયત્ન કરવા માંડયો.

તમારા આગ ખુલ્લો છે. સુનીધ! મહારાજ જે સૈન્ય માગે
તે આપણે તૈયાર કરી દે ! પણ મહારાજ ! તમે જે વખતે મગધ તરફ
દોડી રહ્યા હશે, ખરાબર એ જ વખતે, અને તે ભય છે કે કાં તા
પહેલા અગ્નિ આંહીં ચંપા નગરીમાં જ પ્રગટી જાશે ! '
‘પ્રગટી જાશે? આંહી ? ચંપા નગરીમાં ? આંહી શું છે ? ’ અજાત-
શત્રુ હવે તે ખરેખર ચોંકી ગયો. એ પોતાને ચંપા નગરીમાં તદ્દન
સલામત માની રહ્યો હતો. જ્યારે આ તો જુદી જ વાત આવી રહી હતી.
પેાતાના આ અજ્ઞાને તે એને ભોં ભેગા કરી દીધા. વર્ષકાર વિના
લેવાતું એક પગલું એને નાશના કારણ રૂપ જણાવા માંડયું.
‘ કડુ' સુનીધ ! પેલુ' મહારાજને બતાવો ! '
સુનીધે પોતાની પાસેનું નાનકડુ ચ ંપાકળીનું ફૂલ કાઢયું. અજાત-
શત્રુતી સામે ધર્યું. અજાતશત્રુ એમાં કાંઈ સમજ્યો નહિ, માત્ર એનુ
આશ્ચર્ય વધ્યું.
CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude>
7tal1h028r4iryoa1kcceg0g2nk98o2
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૮૪
104
74067
225159
2026-10-05T08:23:51Z
Snehrashmi
2103
/* Not proofread */
225159
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|૭૦||આમ્રપાલી}}

{{rh||આમ્રપાલી||૭૦}}
'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
‘ સુનીધ !
પછી રાજકુમાર

મહારાજ !
૭. સુનીધે શુ કહ્યું ?
આ ફૂલ શું છે? ને શાની વાત છે ?’ ઘેાડીવાર
છે.
આ ચ ંપાનગરીમાં વર્ષોજૂની એક માન્યતા છે.
ચંપક વનમાં એક ચંપાનું વૃક્ષ છે. એને કાઈ દી કૂલ આવતાં જ
નથી. પણ જ્યારે આવે ત્યારે ચાક્કસ રાજપલટા થાય ને થાય !
અમે આજે ચ'પક વનમાં આ ફૂલ જોયું. કાઈને જાણ થાય એ
પહેલાં હાથ કરી લીધું છે. એ આ ફૂલ છે. આ ફૂલ ત્યાં રહ્યું હત
તે બે દિવસમાં જ હવા ફરી ગઈ હોત. લેાકમાન્યતાનું એવું બળ
છે મહારાજ ! એટલે ચંપાનગરી પણ સળગે તેમ છે!'
અજાતશત્રુ વાત સાંભળીને થંભી ગયા. તેને ખાત્રી થઈ ગઈ કે
મહાઅમાત્ય વ`કારની દી દષ્ટિ પાસે પોતે પાણી ભરે છે. પણ એનામાં
આ સમજણુ આવતાં જ એણે તરત કહ્યું : ‘આપણે કટાહકને શું
જવાબ દેવા છે મહાઅમાત્યજી ? ’
તે તો તમારે નક્કી કરવાનુ છે કુમાર !’
હું નક્કી કરનારા કોણ ? ’
વર્ષ કાર ચમકી ગયા. અજાતશત્રુને લાગે કે એના ગૌરવના ભગ
થાય છે તે એ વસ્તુ ચ્છવા જેવી ન હતી. એ માત્ર સમય એળખે
CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude>
8976j7adlyarnql870umshb6w2is8t3