વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.23
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
સભ્યની ચર્ચા:Snehrashmi
3
22566
225335
224541
2026-10-11T07:00:41Z
Meghdhanu
3380
/* તેજબિંદુ */
225335
wikitext
text/x-wiki
{| class="infobox" width="150"

!align="center"|[[Image:Vista-file-manager.png|100px|જૂની ચર્ચાઓ]]
દફતર (વર્ષ)

|align="center"|
[[સભ્યની ચર્ચા:Snehrashmi/Archive1| ''''૧૮''']],
[[સભ્યની ચર્ચા:Snehrashmi/Archive2| ''''૧૯''']],
[[સભ્યની ચર્ચા:Snehrashmi/Archive3| ''''૨૦''']],
[[સભ્યની ચર્ચા:Snehrashmi/Archive4| ''''૨૧''']],
[[સભ્યની ચર્ચા:Snehrashmi/Archive5| ''''૨૨''']]

== દ્વિરેફની વાતો – ભાગ બીજોનું પ્રુફરીડિંગ પુરું થયેલ છે ==
હવે પછી કઈ નવી પરિયોજના શરૂ કરીશું તે જણાવશો.
આ સંદેશની નકલ મેં @ [[સભ્ય:Meghdhanu|<bdi>Meghdhanu</bdi>]] ને પણ્ મોકલી છે. [[સભ્ય:Amvaishnav|Amvaishnav]] ([[સભ્યની ચર્ચા:Amvaishnav|ચર્ચા]]) ૨૨:૨૬, ૧૦ જાન્યુઆરી ૨૦૨૫ (IST)
== વાર્તાનું શાસ્ત્ર ==
{|style="background-color: {{linear-gradient|top|#ffca00, #BF9930 45%}}; border: 2px solid #9400D3;"
|rowspan="2" style="vertical-align: middle; padding: 5px;" | [[File:Varta Nu Shastra.pdf|80px]]
|style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em;" | '''[[વાર્તાનું શાસ્ત્ર|વાર્તાનું શાસ્ત્ર]]'''

|style="vertical-align: middle; padding: 3px;" | આપની સુંદર આગેવાનીને કારણે વિકિસ્રોત પર [[સર્જક:ગિજુભાઈ બધેકા|'''ગિજુભાઈ બધેકા''']] રચિત કૃતિ '''[[વાર્તાનું શાસ્ત્ર|વાર્તાનું શાસ્ત્ર]]'''  ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈન્ટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--સૌ મિત્રો વતી

== [[પ્રતિબિંબ]] ==
{| style="background-color: #763636; border: 2px solid #000000;"
|rowspan="2" style="vertical-align: middle; padding: 5px;" | [[File:A time to reflect (Unsplash).jpg|100px]]
|style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em;" | '''[[પ્રતિબિંબ|પ્રતિબિંબ]]'''

|style="vertical-align: middle; padding: 3px;" | આપની આગેવાનીમાં વિકિસ્રોત પર '''[[સર્જક:ધૂમકેતુ|ધૂમકેતુ]]''' રચિત નવલિકાસંગ્રહ '''[[પ્રતિબિંબ|પ્રતિબિંબ]]''' ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદલ સમુદાય વાતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.
|} --[[સભ્ય:Meghdhanu|Meghdhanu]] ([[સભ્યની ચર્ચા:Meghdhanu|ચર્ચા]])
== Last Few Days: WikiConference India 2026 Scholarship Applications ==

''{{int:please-translate}}''
Dear Wikimedian,
We're happy to share that scholarship applications for '''WikiConference India 2026''' are currently open and the deadline is just around the corner.
[[m:Special:MyLanguage/WikiConference India 2026|WikiConference India 2026]] is the fourth edition of the national-level conference that brings together Wikimedians and stakeholders engaged in Indic-language Wikimedia projects and the broader open knowledge movement across India and South Asia. The conference will take place in Kochi, Kerala, from 4–6 September 2026.
* You can find the more information and the application form at the [[m:Special:MyLanguage/WikiConference India 2026/Scholarship|Scholarship page here at Meta wiki]]
* '''Scholarship deadline: 15 April 2026, 11:59 PM IST'''
With only a few days left, we warmly encourage you to apply if you haven’t already and kindly request you to share this with your community and encourage others to apply.
For more information and regular updates, we encourage you to visit the conference Meta page.
Warm regards,

on behalf of the WikiConference India 2026 Organising Team
''This message was sent with [[સભ્ય:MediaWiki message delivery|MediaWiki message delivery]] ([[સભ્યની ચર્ચા:MediaWiki message delivery|ચર્ચા]]) on ૦૦:૦૦, ૧૨ એપ્રિલ ૨૦૨૬ (IST)''

== [[રજકણ]] ==
{|style="background-color: {{linear-gradient|top|#E10C3A, #876F12 45%}}; border: 2px solid #9400D3;"
|rowspan="2" style="vertical-align: middle; padding: 5px;" | [[File:Herkulaneischer Meister 002.jpg|100px]]
|style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em;"|'''[[રજકણ|રજકણ]]'''

|style="vertical-align: middle; padding: 3px;" | આપની આગેવાનીમાં વિકિસ્રોત પર [[સર્જક:ધૂમકેતુ|'''ધૂમકેતુ''']] રચિત વિચાર કણિકા '''[[રજકણ|રજકણ]]'''  ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદલ સમુદાય વાતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું. --[[સભ્ય:Meghdhanu|Meghdhanu]] ([[સભ્યની ચર્ચા:Meghdhanu|ચર્ચા]]) ૦૭:૩૮, ૨૭ મે ૨૦૨૬ (IST)

== [[સુવર્ણરેખા]] ==
{|style="background-color: #FFCE87; border: 2px solid #A60000;"
|rowspan="2" style="vertical-align: middle; padding: 5px;" | [[File:A red-faced sun rises above a city; stunted trees stand in t Wellcome V0025642.jpg|100px]]
|style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em;" | '''[[સુવર્ણરેખા|સુવર્ણરેખા]]'''

|style="vertical-align: middle; padding: 3px;" | આપની આગેવાનીમાં વિકિસ્રોત પર લેખક [[સર્જક:ધૂમકેતુ|ધૂમકેતુ]] રચિત ચિંતનકણિકા '''[[સુવર્ણરેખા|સુવર્ણરેખા]]''' નું વિકિસ્રોતીય સંસ્કરણ પૂર્ણ થઈ શક્યું છે. આપના સમય, શ્રમ અને સમર્પણ વિના આ કાર્ય શક્ય બન્યું ન હોત. ગુજરાતી ભાષાના આ અમૂલ્ય ગ્રંથને ઇન્ટરનેટ પર સર્વસુલભ બનાવવામાં આપના અમૂલ્ય યોગદાન બદલ ગુજરાતી વિકિસ્રોત સમુદાય વતી આપનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
--[[સભ્ય:Meghdhanu|Meghdhanu]] ([[સભ્યની ચર્ચા:Meghdhanu|ચર્ચા]]) ૨૦:૨૩, ૨ જુલાઇ ૨૦૨૬ (IST)

== [[સંસ્કારકથાઓ]] ==
{|style="background-color: {{linear-gradient|top|#1E5202, #6D471F 80%}}; border: 2px solid #79491F;"
|rowspan="2" style="vertical-align: middle; padding: 5px;" | [[File:Sanskar Kathao by Dhumketu.pdf|125px]]
|style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em;" | '''[[સંસ્કારકથાઓ|સંસ્કારકથાઓ]]'''

|style="vertical-align: middle; padding: 3px;" | આપની આગેવાનીમાં વિકિસ્રોત પર [[સર્જક:ધૂમકેતુ|'''ધૂમકેતુ''']] રચિત '''[[સંસ્કારકથાઓ|સંસ્કારકથાઓ]]'''નું વિકિસ્રોતીય સંસ્કરણ પૂર્ણ થઈ શક્યું છે. આપના સમય, શ્રમ અને સમર્પણ વિના આ કાર્ય શક્ય બન્યું ન હોત. ગુજરાતી ભાષાના આ અમૂલ્ય ગ્રંથને ઇન્ટરનેટ પર સર્વસુલભ બનાવવામાં આપના અમૂલ્ય યોગદાન બદલ ગુજરાતી વિકિસ્રોત સમુદાય વતી આપનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.

== નવો પ્રકલ્પ ==
તેજબિંદુ પછી હવે નવી કઈ પરિયોજના લઈશું?
સુશાંતભાઈ મને 'સંસ્કાર કથાઓ' લેવી છે એમ જણાવેલ, પણ એ તો પુરી થઈ ગયેલ છે.
જેના પર તમે અમુક તૈયારી કરી ચુક્યા હો એવી ફાઈલ ક્યાંથી શોધવી એ શીખવાડશો તો હુ, તેને ખોળીને કામ્ શર્ કરી દઈ શકીશ.. [[સભ્ય:Amvaishnav|Amvaishnav]] ([[સભ્યની ચર્ચા:Amvaishnav|ચર્ચા]]) ૨૧:૪૧, ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ (IST)
:જી. હું એના પર જ કામ કરી રહ્યો છું. થોડા સમયમાં અપડેટ આપું. આભાર. [[સભ્ય:Snehrashmi|સ્નેહરશ્મિ]] ૨૧:૪૭, ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ (IST)
::@[[સભ્ય:Amvaishnav|Amvaishnav]], હવે પછીની આપણી પરિયોજના [[સૂચિ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf|ગીતાંજલિ]] રહેશે. [[સભ્ય:Snehrashmi|સ્નેહરશ્મિ]] ૨૨:૧૦, ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ (IST)
== [[તેજબિંદુ]] ==
{|style="background-color: {{linear-gradient|top|#284C7E, #06276F 80%}}; border: 2px solid #79491F;"
|rowspan="2" style="vertical-align: middle; padding: 5px;" | [[File:Tej Bindu By Dhumketu.pdf|125px]]
|style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em;" | '''[[તેજબિંદુ|તેજબિંદુ]]'''

|style="vertical-align: middle; padding: 3px;" | આપની આગેવાનીમાં વિકિસ્રોત પર [[સર્જક:ધૂમકેતુ|'''ધૂમકેતુ''']] રચિત ગ્રંથમાળા '''[[તેજબિંદુ|તેજબિંદુ]]''' નું વિકિસ્રોતીય સંસ્કરણ પૂર્ણ થઈ શક્યું છે. આપના સમય, શ્રમ અને સમર્પણ વિના આ કાર્ય શક્ય બન્યું ન હોત. ગુજરાતી ભાષાના આ અમૂલ્ય ગ્રંથને ઇન્ટરનેટ પર સર્વસુલભ બનાવવામાં આપના અમૂલ્ય યોગદાન બદલ ગુજરાતી વિકિસ્રોત સમુદાય વતી આપનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.

== [[ગીતાંજલિ]] ==
{|style="background-color: {{linear-gradient|top|#1E5202, #6D471F 80%}}; border: 2px solid #79491F;"
|rowspan="2" style="vertical-align: middle; padding: 5px;" | [[File:Gitanjali - Translation By Dhumketu 1928.pdf|125px]]
|style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em;" | '''[[ગીતાંજલિ|ગીતાંજલિ]]'''

|style="vertical-align: middle; padding: 3px;" | ભાઈ શ્રી [[સભ્ય:Snehrashmi|સ્નેહરશ્મિ]],
આપની આગેવાનીમાં વિકિસ્રોત પર રવિન્દ્રનાથ ટાગોરની નોબલ પુરસ્કાર વિજેતા કૃતિ '''[[ગીતાંજલિ|ગીતાંજલિ]]''' ના [[સર્જક:ધુમકેતુ|'''ધુમકેતુ''']] દ્વારા કરાયેલા ગુજરાતી ભાવાનુવાદનું વિકિસ્રોતીય સંસ્કરણ પૂર્ણ થઈ શક્યું છે. આપના સમય, શ્રમ અને સમર્પણ વિના આ કાર્ય શક્ય બન્યું ન હોત. ગુજરાતી ભાષાના આ અમૂલ્ય ગ્રંથને ઇન્ટરનેટ પર સર્વસુલભ બનાવવામાં આપના અમૂલ્ય યોગદાન બદલ ગુજરાતી વિકિસ્રોત સમુદાય વતી આપનો હૃદયપૂર્વક આભાર મનીએ છીએ. --[[સભ્ય:Meghdhanu|Meghdhanu]] ([[સભ્યની ચર્ચા:Meghdhanu|ચર્ચા]]) ૧૨:૩૦, ૧૧ ઓક્ટોબર ૨૦૨૬ (IST)

s3h71i3g34x0mgnz59b9v4nmnzj8qgh
225336
225335
2026-10-11T07:01:14Z
Meghdhanu
3380
/* ગીતાંજલિ */

આપની આગેવાનીમાં વિકિસ્રોત પર રવિન્દ્રનાથ ટાગોરની નોબલ પુરસ્કાર વિજેતા કૃતિ '''[[ગીતાંજલિ|ગીતાંજલિ]]''' ના [[સર્જક:ધુમકેતુ|'''ધુમકેતુ''']] દ્વારા કરાયેલા ગુજરાતી ભાવાનુવાદનું વિકિસ્રોતીય સંસ્કરણ પૂર્ણ થઈ શક્યું છે. આપના સમય, શ્રમ અને સમર્પણ વિના આ કાર્ય શક્ય બન્યું ન હોત. ગુજરાતી ભાષાના આ અમૂલ્ય ગ્રંથને ઇન્ટરનેટ પર સર્વસુલભ બનાવવામાં આપના અમૂલ્ય યોગદાન બદલ ગુજરાતી વિકિસ્રોત સમુદાય વતી આપનો હૃદયપૂર્વક આભાર મનીએ છીએ.

4d5tsjg2zg0zsjs3p3tsgmqotp4z1bf
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૭
104
73997
225337
225160
2026-10-11T07:07:40Z
Meghdhanu
3380
/* Validated */
225337
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>

{{સ-મ| |'''પ્રવેશ''' | }}

{{gap}}'''પાટલીપુત્ર''' હજી જ્યારે સ્થપાયું પણ ન હતું, હજી અશોક રાજાનું નામનિશાન જ્યારે ઇતિહાસમાં સંભળાયું પણ ન હતું, મહાન ચક્રવર્તી રાજા વીર વિક્રમનું સ્વપ્ન ભારતવર્ષે જાણ્યું ન હતું, તે સમયની, ઈસવીસન પૂર્વે પાંચમી–છઠ્ઠી સદીની, આ ઇતિહાસકથા છે.
{{gap}}રાજા વીર વિક્રમના જન્મ પહેલાંના ચારસોથી પાંચસો વર્ષનો ગાળો, એ આ કથાનો સમય કહી શકાય.
{{gap}}એ વખતે વિક્રસ સંવત હુજુ જન્મ્યો ન હતો. એટલા માટે સાલની
ગણતરી, ‘વિક્રમ સંવત પૂર્વે’ 'ઈસ્વીસનની પહેલાં' એવી રીતે થાય છે.
{{gap}}તે વખતે ભારતવર્ષીમાં બે પ્રકારની રાજવ્યવસ્થા ચાલી રહી હતી. એક પ્રકારમાં, રાજા મુખ્ય હતો. તે રાજ ચલાવતો. તે ન્યાય આપતો. દંડ કરતો. સૈન્યો દોરતો. એને મદદ કરનાર પ્રધાન મંડળ રહેતું. તેના પર સામાજિક ને ધાર્મિક સંસ્થાઓનો કાબૂ રહેતો. નગર પરિષદ્, ગ્રામ પરિષદ ને વ્યાપારીઓની શ્રેણીના શ્રેષ્ઠીઓનો તેના પર અંકુશ રહેતો. એ ધર્મમર્યાદામાં રહેવાવાળો હોય, તો પ્રજાની ઇચ્છાવિરુદ્ધ કાંઈ ન કરવાનો સંકલ્પ રાખતો. છતાં આ પ્રકારમાં કેન્દ્રસ્થાને તો રાજા જ હતો. એ રાજસત્તાને ધારનારો હતો.
{{gap}}રાજવ્યવસ્થાનો બીજો પ્રકાર પણ એ વખતે અસ્તિત્વમાં હતો. એ પ્રકાર પ્રમાણે રાજતંત્રનું સંચાલન એક પરિષદ્ કે સભા કે ગણતંત્ર દ્વારા થતું. ગણ એટલે સંધ. આ ગણરાજમાં રાજની બધી જ સત્તા સભા પાસે<noinclude></noinclude>
g70nog0ixzpgl0wus9kd3j2congbite
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૮
104
74001
225339
225161
2026-10-11T07:10:55Z
Meghdhanu
3380
/* Validated */
225339
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''
{{rh|૪||આમ્રપાલી}}
'''</noinclude>રહેતી. સભામાં સભ્યો બેસતા. અને બધાં કામકાજ લોકસભામાં રજુ થઈને બહુમતે કે સર્વાનુમતે થતાં. લોકસભાની એવી જગ્યા માટે ‘સંથાગાર’ શબ્દ પ્રચલિત હતો.
{{gap}}આજની બહુમતવાદી લોકશાસનની રીત પ્રમાણે જ એની વ્યવસ્થા ચાલતી હોય તેમ લાગે છે. એનો અર્થ એમ નહિ, કે અક્ષરશઃ આજની રીત પ્રમાણે જ કાર્ય થતું. પણ પ્રજાજનોની સભા દ્વારા લોક શાસન ચાલતું, એ નિર્વિવાદ છે. લોકશાસન આપણે ત્યાં યુરોપથી આવ્યું છે, એ વિચારનો જે ઇતિહાસભ્રમ થઈ ગયો છે તે કાઢી નાખવા માટે આ ગણતંત્રની વાત યાદ રાખવી જરૂરી છે.
{{gap}}જે સમયની આ ઇતિહાસકથા છે, તે સમયે ભારતવર્ષમાં મુખ્ય સોળ રાજ્યો હતાં. તેમાં કેટલાકમાં રાજતંત્ર ચાલતું હતું, તો કેટલાકમાં ગણતંત્ર ચાલતું હતું. આ સોળ મહાજનપદો, ગંગા જમના સિંધુથી માંડીને, છેક *<ref>*હાલનું બંગાળા</ref>અંગ દેશ સુધી, અને હિમાલયથી માંડીને વિષ્યપર્વત સુધીમાં ફેલાયેલાં હતાં. નર્મદાના દક્ષિણ પ્રદેશની વાત આમાં આવતી નથી.
{{gap}}આ સોળ મહાજનપદોમાં જે મુખ્ય હતાં. તેમનાં નામ તે વખતે જુદી રીતે બોલતાં. અંગ, વિદેહ, કૌશલ, કાશી, મગધ, વૈશાલી, મલ્લ, વત્સ, અવંતી, શાક્ય, કમ્બોજ, ગંધાર, ચેદી, એવાં એવાં નામો એ પ્રસિદ્ધ હતાં. આજની ભૂગોળ પ્રમાણે, એમની નિશ્ચિત તો નહિ, પણ ઠીક ઠીક માહિતી મેળવવા સારુ એમને આ પ્રમાણે મૂકી શકાય. અંગ એટલે બંગાળાનો થોડો નીચલો, ઉત્તર તરફનો, ભાગલપુર પાસેનો ભાગ, વિદેહ એટલે મિથિલા–અને એની આસપાસ-બિહારનો ઉપલો ભાગ. કૌશલ, અયોધ્યા નજીક. કાશી એટલે તો વારાણસી. વારણા અને અસી એ નદી ઉપરથી વારાણસી થયું. હાલનું બનારસ. એ દેવનગર ગણાતું. એની લિપિ દેવનાગરી. બધી શ્રેષ્ઠ વસ્તુ તે વખતે કાશીના નામે ચડતી,<noinclude>

{{reflist}}</noinclude>
l38fqn1lwwiq08wsjhx2mcustqrjt23
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૯
104
74002
225340
225162
2026-10-11T07:22:30Z
Meghdhanu
3380
/* Validated */
225340
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''
{{rh|'''પ્રવેશ'''|||'''૫'''}}
'''</noinclude>એવી એની પ્રતિષ્ઠા હતી. કાશીચંદન એટલે શ્રેષ્ઠ ચંદન. કાશીવસ્ત્ર એટલે શ્રેષ્ઠ વસ્ત્ર. કાશીનું મરણ તે પણ શ્રેષ્ઠ!
{{gap}}મગધ એટલે હાલ બિહાર કહીએ છીએ તે. પટણા ગયા પાસેનો પ્રદેશ. એની રાજધાની પાટલીપુત્ર પાછળથી થઈ. તે વખતે રાજધાની રાજગૃહમાં હતી. વૈશાલી તેની ઉત્તરમાં. વત્સ દેશ, ગંગા જમુના વચ્ચે પ્રયાગ {{SIC|મથુરાં|મથુરા}} પાસે. અવંતી એ તો માલવા, {{SIC|ઉજ્જેન|ઉજ્જૈન}}. શાક્યદેશ નેપાલની ભારતસરહદ ઉપરના તરાઈ પ્રદેશના વધારે ઉત્તર ભાગમાં. નેપાલમાં કહીએ તો ચાલે. શાક્યદેશની રાજધાની કપિલવસ્તુ. ગૌતમબુદ્ધ ત્યાંના રાજકુમાર. મલ્લ, એ ગંડકી નદી પાસે. ચેદી, બુંદેલખંડ. ગાંધાર, પેશાવર નજીક, *<ref>* ચાસ્ક પ્રમાણે કમ્બોજ તે કમ્બલભોજ ઉપરથી છે. કમ્બલ-કામળાનું સ્થાન ઠંડા દેશમાં મુખ્ય હોય જ, કમ્બોજરાજે યુધિષ્ઠિરના રાજસૂચ યજ્ઞમાં ભેટ મોકલેલી, તેમાં મુખ્ય સોનેરી તાણાવાણાના કમ્બલ હતા. કમ્બોજની રાજધાની દ્વારકા નામે પણ ગણાતી હતી. કમ્બોજના અશ્વ ભારતભરમાં વખણાતા. મહાભારત જુદ્ધમાં એમના વિષે ઉલ્લેખ છે. એ અવાજથી ભડક્તા નહિ.</ref>કમ્બોજ એથી આગળ કાશ્મીર પાસે.
{{gap}}આ યાદી તો તદ્દન જ ઉપરપકેના ખ્યાલ માટે છે. પણ આ સોળ મહાજનપદોમાં તે વખતનું ભારતવર્ષ હતું, એમ કહીએ તો ચાલે.
{{gap}}આ સોળ મહાજનપદોમાં અરસપરસ સ્પર્ધા હતી. નાની મોટી તે જમાના પ્રમાણેતી લડાઈઓ પણ ચાલતી. અને એમાંનો દરેક પોતાના પાડોશી કરતાં આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
{{gap}}પણ એમની સ્પર્ધાનાં મુખ્ય નિયામક બળો, તો રાજતંત્ર ને ગણતંત્રની વ્યવસ્થાને લીધે, એક કે બીજી તરફ ઢળતાં જતાં હતાં. મુખ્ય ગણતંત્રોમાં વૈશાલી, વિદેહ, મલ્લ અને કપિલવસ્તુના શાક્યો હતા. મુખ્ય રાજતંત્રમાં મગધ, કોશલ, વત્સ અને અવંતી એ હતાં. આમાંથી વૈશાલીના લિચ્છવી જાતિના લોકો ઘણા બળવાન મનાતા. એમણે વિદેહ સાથે મળીને વજ્જિસંઘ ઊભો કર્યો હતો. તેમાં મલ્લ પણ ભળ્યા<noinclude>

{{reflist}}</noinclude>
1xijxgxghu2jkbdk8lvsbnv7u3y4z4p
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૨૦
104
74003
225341
225250
2026-10-11T07:26:53Z
Meghdhanu
3380
/* Validated */
225341
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''
{{rh|૬||આમ્રપાલી}}
'''</noinclude>હતા. એ પ્રમાણે આ વજ્જિ સંઘ ગણતંત્રમાં બળવાન હતો. દરેક વિભાગના નવ નવ કાર્યકરો એની સમિતિમાં બેસતા હતા, ને એમનો સંઘ નમૂનેદાર થઈ ગયો હતો.
{{gap}}રાજતંત્રોમાં પ્રધાન સ્થાન લેવા માટે મગધ મથી રહ્યું હતું. તેણે અંગદેશને પોતાનામાં ભેળવી લીધો હતો, અને એની રાજધાની ચંપા નગરીમાં મગધનો એક રાજપ્રતિનિધિ રહેતો હતો. મગધના રાજા બિંબિસારનો પુત્ર યુવરાજ અજાતશત્રુ ત્યાં ચંપા નગરીમાં રાજપ્રતિનિધિ તરીકે હતો.
{{gap}}પણ મગધને વધુ બળવાન બનતું અટકાવવા માટે કોશલ, વત્સ, અને અવંતી આડે ઊભાં હતાં.
{{gap}}એટલે મગધને જો બળવાન બનવું હોય તો એણે પોતાની સામેથી પહેલાં આ વૈશાલીના ગણતંત્રને છિન્નભિન્ન કરવું રહ્યું, કોશલ, અવંતી અને વત્સને હરાવવાં રહ્યાં. અથવા તો કોઈ રીતે એ લડીને નબળાં થઈ જાય તેવું કરવું રહ્યું.
{{gap}}એ વખતે મગધમાં રાજા બિંબિસાર રાજ કરતો હતો. તે *<ref>* બિંબિસારને અશ્વઘોષ હર્યંકકુલનો ગણે છે. તેને શિશુનાગવંશનો ગણવામાં કાંઈક ભૂલ થાય છે. શિશુનાગવંશ પછી આવ્યો છે. </ref>નાગવંશનો હતો. મગધની રાજધાની રાજગૃહ હતી, અને તે વખતની સાત મુખ્ય નગરીઓ, વૈશાલી, કૌશલદેશની શ્રાવસ્તી, સાકેત, વત્સ દેશની કોસાંબી, અંગની ચમ્પા, કાશી અને રાજગૃહ. તેમાં રાજગૃહનું અનેાખું સ્થાન હતું. મગધને મહાન સામ્રાજ્ય બનાવવાની બિંબિસારની મહત્ત્વાકાંક્ષા હતી. પણ કોશલ, વૈશાલી, અવંતી, વત્સ એ બધાં એક રીતે મગધની સામે હતાં. એટલે ગણતંત્રો તેમ જ રાજતંત્રો એની સામે એક હતાં. અંગદેશ ઉપર એણે ચડાઈ કરી, ત્યારે વત્સરાજ ઉદયન તરત અંગરાજને મદદ કરવા દોડ્યો હતો. અને એક વખત તો એને રાજગાદી પાછી આપવી પડી હતી.
{{nop}}<noinclude>

{{reflist}}</noinclude>
azki9pnv19p6l9v66v8tppqp5zvvaj0
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૨૧
104
74004
225342
225251
2026-10-11T07:42:35Z
Meghdhanu
3380
/* Validated */
225342
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''
{{rh|'''પ્રવેશ'''|||'''૭'''}}
'''</noinclude>{{gap}}એટલે મગધનો માર્ગ મુશ્કેલ હતો. એ જરાક જ સળવળે કે બધા તૈયાર થઈ જતા. બિંબિસારે ચારે તરફ સબંધો બાંધીને શાંતિ જાળવી હતી. કોશલ, વૈશાલી, મદ્ર બધે તેણે વિવાહ સબંધો બાંધ્યા હતા. અને તે સાથે જ, કેટલીક કુદરતી અનુકૂળતાઓ પણ એને હતી. એની રાજધાની રાજગૃહ ડુંગરમાળાઓની વચ્ચે એવી રીતે ગોઠવાયલી હતી કે એના ઉપર બહારનો કોઈ પણ દુશ્મન એકદમ આવી શકે જ નહિ. સપ્તશૃંગી ગિરિમાળાઓથી રક્ષિત અને શિલ્પી મહાગોવિંદે રચેલી આ ગિરિદુર્ગ જેવી અભેદ્ય રાજધાનીમાં જવા આવવાના માત્ર બે જ રસ્તા
હતા. એ અભેદ્ય જ મનાતી થઈ હતી.
{{gap}}બીજું, મગધની હાથીસેના અત્યંત બળવાન હતી. એનો યુવરાજ, અજાતશત્રુ મહા પરાક્રમી અને સાહસિક હતો. પણ એ બધાથી ચડે તેવી એક બીજી જ વાત હતી. મગધના મહા વિચક્ષણ બ્રાહ્મણ રાજમંત્રી, વર્ષકાર, એ એક અદ્ભુત પુરુષ હતો.
{{gap}}છેક ગાંધારથી અંગદેશ સુધી, અને હિમાચળથી અવંતી સુધી, એક મહાન સામ્રાજ્ય ઊભું કરવાનું એને સ્વપ્ન હતું. મહાભારતના યુદ્ધ પછી અને રાજા જનમેજયે ગાંધાર નગરી તક્ષશિલામાં, વૈશંપાયન પાસે એ ભારત જુદ્ધની કથા સાંભળી ત્યાર પછી, આ પહેલો જ રાજનીતિજ્ઞ હતો કે જે, સામ્રાજ્ય સ્થાપવાનું સ્વપ્ન રાખતો હતો. એ જાણતો હતો કે એનું આ સ્વપ્ન તો જ પાર પડે, જો મહાબળવાન લિચ્છવી ગણતંત્ર છિન્નભિન્ન થાય. જો કોશલ અવંતી અને વત્સ નબળાં પડે.
{{gap}}એટલે એ પોતાનું સ્વપ્ન પોતાની પાસે રાખી રહ્યો હતો. એની પાસે એના જેવા વિચાર ધરાવનારા બે બીજા રાજનીતિજ્ઞો હતા. એક હતો પંડિત તક્ષકદેવ. બીજો હતો સેનાધિપતિ સુનીધ.
{{gap}}પંડિત તક્ષકદેવ મહાભારતના જમાનાને પાછા લાવવાનું મહા સ્વપ્ન જોઈ રહ્યો હતો. એને મગધમાં રાજસૂય યજ્ઞ પ્રગટાવવો હતો. ચક્રવતી રાજાનો અશ્વમેધ લાવવો હતો. ઐન્દ્રાભિષેક યજ્ઞ સજીવન<noinclude></noinclude>
k5dc488v9tkjzpql8111j2ycjajm6sh
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૨૨
104
74005
225343
225252
2026-10-11T07:46:36Z
Meghdhanu
3380
/* Validated */
225343
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''
{{rh|૮||આમ્રપાલી}}
'''</noinclude>કરવો હતો. મગધને સંસ્કૃતિ કેન્દ્ર બનાવવું હતું. મગધના બ્રાહ્મણો માટેનું *<ref>* નામનો બ્રાહ્મણ, મગધના રાજા જરાસંધના સમયની પૂર્વેથી પણ, મગધ વિષે આર્યોમાં અનાદર હતો. </ref>બ્રહ્મબંધુ એ લાંછન ટાળવું હતું.
{{gap}}પણ . . . પણ . . . આંહીં તેા ભારતના જમાનાની સંસ્કૃતિ હવે છેલ્લા શ્વાસ લેતી હતી. શાક્યોના દેશમાંથી શાક્ય રાજકુમાર ગૌતમ શ્રમણ બનીને, ભગવાન બુદ્ધને નામે, એક અદ્ભુત જ હવા પ્રગટાવી રહ્યો હતો. સેંકડો રાજપુરુષો, નાગરિકો, શ્રેષ્ઠીઓ એને નામે સર્વ ન્યાછાવર કરીને ભિખ્ખુ થઈ રહ્યા હતા. એણે એક જુદું જ વાતાવરણ ઊભું કરી દીધું હતું, બીજા પણ ઘણા પંથના શ્રમણો હતા. એ સૌ સંસારત્યાગના હિમાયતી હતા. પણ ગૌતમના નામે કોઈ અનેરું જ આકર્ષણ જમાવ્યું હતું.
{{gap}}મગધના રાજગૃહમાં, કોશલદેશની નગરી શ્રાવસ્તીમાં, ચંપાનગરીમાં, મિથિલામાં, જનકપુરમાં, કોસાંબીમાં, કપિલવસ્તુમાં ગૌતમનાં પર્યટનો થતાં રહેતાં. એ જ્યાં પગ મૂકે ત્યાં એના નામે સોના રૂપા હીરા માણેક મોતી, એનો તો લોક વરસાદ વરસાવતા. એને નામે કરોડો ખરચતા. એની આ બળવાન અસર નીચે કોઈ ઘર સલામત ન હતું. આજે વૈભવમાં આળોટતો રાજકુમાર, આવતી કાલે ભિખ્ખુ બનીને ફરતો હોય! જાણે કે હવા જ ફરી ગઈ હતી.
{{gap}}રાજા બિંંબિસાર પોતે પણ, એના તરફ ઢળ્યો હતો. એણે પોતાનું વેણુવન ભગવાન બુદ્ધને ચરણે ધરી દીધું હતું. તે શાંત રાજનીતિમાં માનનારો થતો જતો હતો. અને રાજગૃહમાં રહેલો એનો મહામંત્રી ગોપાલ, જે મૂળ તો વૈશાલીનો હતો, તે એને એ દિશામાં ઉત્તેજી પણ રહ્યો હતો.
{{gap}}મહાઅમાત્ય વર્ષકાર, પંડિત તક્ષકદેવ, સેનાધિપતિ સુનીધ, આ ત્રણે જણા આ બધી વાત ક્યાં જઈને અટકશે એની ચિંતામાં પડી<noinclude>

{{reflist}}</noinclude>
3toyx0ws5w3u39izj5javn32b2rqe7d
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૩૯
104
74022
225327
225101
2026-10-10T16:09:36Z
Amvaishnav
156
/* Proofread */
225327
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|'''મગધનો રાજકુમાર|||'''૨૫'''}}
'''</noinclude>હતો, અને ડાહ્યો નીતિજ્ઞ પણ જોઈતો હતો. જે સમય ન પારખે એની દોડ કેટલીક ? છતાં એ રાહ જોઈ રહ્યો હતો. કારણ કે એને શ્રદ્ધા હતી કે વહેલે મોડે આનામાંથી જ એ જન્મશે. અને બીજી ખરી વાત તો એ હતી કે એના સિવાય બીજું કોઈ હતું નહિ. પણ એ જાણતો હતો કે રાજકુમારમાં ભવ્યતા જન્મે, તે પહેલાં કોણ જાણે એની કેટલી બધી ભયંકરતાઓને એણે એનામાં પાછી સમાવી
દેવી પડશે.
{{gap}}રાજકુમારનો વિદ્યુત્ વેગ, સાહસ, કટુતા, ઘર્ષણુ જ લાવવાની
મહેચ્છા, એ બધુ જોતાં એને ઘણી વખત નિરાશા પણ થતી. વિદ્યાધામ તક્ષશિલામાં આચાર્ય થઈ ને બેસી જવાની એને ઈચ્છા થઈ આવતી. પણ એનો જીવનધર્મ આડે આવતો હતો, અને તક્ષશિલા પોતે જ હવે ×<ref>×ઈરાન. </ref>પાર્શવ શાસાનુશાસ[શાહંશાહ ] જેવા મહાન બળવાન અરિની સામે કેટલું ટકશે એ શંકા હતી. અને એ પાર્શવનો વાવંટોળ છેક ચંપાનગરી સુધી ભવિષ્યમાં નહિ આવે એની કોઈ ખાતરી ન હતી.
{{gap}}છતાં ભારતમાં એક મહા બળવાન રાજ્ય ઊભું કરવાની પોતે સ્વીકારેલી પોતાની જીવનપ્રણાલિકા જો આડે આવી ન હોત, તો તે મહાઅમાત્ય વર્ષકાર ક્યારનો કાં કોઈક ગુફામાં બેસી ગયો હોત, અથવા તો કાઈ વિદ્યાધામમાં આચાર્ય પદે શિષ્યોને ભણાવતો હોત.
{{gap}}પણ પાર્શવ શાસાનુશાસને આગળ વધતો અટકાવવા માટે ભારતવર્ષમાં એક અહાબળવાન રાજ્ય ઊભું થવું જ જોઈએ. તો જ આર્યાંવર્ત્ત રહે, નહિતર એ નામશેષ અની જાય. નાના રાજ્યો તો એક પછી એક નમી પડે ને પોતાની જાત બચાવવા મથે. માટે એક બળવાન કેંન્દ્રરાજ્ય સ્થપાવું જોઈએ. કેવળ એ જીવનધર્મ બજાવવા માટે જ મહાઅમાત્ય આંહી હતો.
{{gap}}પણ રાજકુમારના વેગથી, એના મનમાં પળેપળે ઊઠતા તરંગરગથી,<noinclude>

{{reflist}}</noinclude>
noaih05hvaky019knaaj6lrnnap0ylw
225328
225327
2026-10-10T16:10:12Z
Amvaishnav
156
225328
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|'''મગધનો રાજકુમાર||'''૨૫'''}}

tqccwv2ste7xutq1iywpfgfe8j2m77e
225329
225328
2026-10-10T16:10:44Z
Amvaishnav
156
225329
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|'''મગધનો રાજકુમાર'''||'''૨૫'''}}

2bf1dpjjff9gsziirzbywvqw0h2s0hl
225330
225329
2026-10-10T16:11:34Z
Amvaishnav
156
225330
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|'''મગધનો યુવરાજકુમાર'''||'''૨૫'''}}

mgit7bb3u49cjn9luzyl5uf8aj3ykzm
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૪૦
104
74023
225331
225102
2026-10-10T16:21:10Z
Amvaishnav
156
/* Proofread */
225331
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૨૬||આમ્રપાલી}}
'''</noinclude>એની મહેચ્છાથી, એની નિશ્ચયાત્મક અણનમ વલણથી એ હવે કાંઈક કંટાળ્યો પણ હતો. કંટાળ્યો હતા છતાં, એ પોતાનું ધાર્યું પાર પાડવા માટેનું ઘણું દૃઢ મનોબળ ધરાવનારો વજ્જર પુરુષ હતો. એટલે એણે નિશ્ચય કર્યાં હતો કે રાજકુમારને અમુક જ રીતે રહેવાની એણે સત્તાધીશની ઢબથી હવે આજ્ઞા જ આપવી રહી. આ વિષયમાં એનો શબ્દ છેલ્લો રહેવો જોઈએ. છેલ્લે છેલ્લે તો મહાઅમાત્યની દૃઢતા
એટલી વધી ગઈ હતી કે, રાજકુમાર પોતે પણ, એને પૂછીને જ પગલું ભરવાની હિમ્મત કરી શકતો હતો.
{{gap}}એટલે અહાઅમાત્યે રાજકુમારને અત્યારે આંહી આવેલો જોયો ત્યારે એને પહેલો એ જ વિચાર આવ્યો કે કાઈ નવા ઘર્ષણના સમાચાર આવતાં જ આ આંહી દોડ્યો આવ્યો લાગે છે.
{{gap}}એણે રાજકુમારને દૃઢ રીતે અંકુશમાં લેવાની જરૂરિયાત જોઈ લીધી.
{{gap}}અત્યારે એ રીતે જ કામ લેવાનો નિર્ણય લઈ લીધો. પણ એની વાત શી છે તે જાણવાની પહેલી જરૂર હતી.
{{gap}}'કોણ છે ત્યાં ? રાજકુમાર તમે છો ? ’ તેણે વધુ નજીક જતાં કહ્યું :
‘તમે અત્યારે અને આંહીં ? ' તે બોલીને રાજકુમારની સામે જોઈ રહ્યો. રાજકુમારનો! દૃઢ નિશ્ચયી ચહેરા અત્યારે વજ્જર સમો જણાતો હતો. તેની મોટી વિશાળ લાલ આંખોમાંથી એક પ્રકારની અજબ અગ્નિરેખા પ્રગટતી હતી. રૂપાળો, તેજસ્વી, પરાક્રમી, શેહ પમાડે તેવો વીર જવાન એ જણાતો હતો. મહાઅમાત્ય એની વીરમૂર્તિ સામે થોડીવાર પ્રેમથી જોઈ રહ્યો. ‘ ખરેખર પ્રતાપી નર હતો. એના પ્રતાપમાં જરાક જ જો મૃદુ રેખા હોત . . .' તે પોતાના નિર્ણયમાં વધારે દૃઢ થયો.
{{gap}}‘શું છે રાજકુમાર ? ’ તેણે ફરીને પૂછ્યું: ‘ અત્યારે આમ ક્યાં નીકળ્યા છો ? ગુપ્તવેષ પણ ધાર્યો નથી. શી વાત છે ?’
{{gap}}'આંહીં તમને મળવા માટે જ હું આવ્યો છુ મહાઅમાત્યજી!'<noinclude></noinclude>
tkpq0lg05ftalwcpwyxziu3drp3gin2
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૪૧
104
74024
225332
225103
2026-10-10T16:34:00Z
Amvaishnav
156
/* Proofread */
225332
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
'''{{rh|'''મગધનો યુવરાજકુમાર'''||'''૨૭'''}}'''
'''</noinclude>{{gap}}'કેમ?'
{{gap}}'ગિરિવ્રજથી ઉપનંદનો સંદેશ આવ્યો છે!'
{{gap}}'ઉપનંદનો સંદેશવાહક આવ્યો છે કે ઉપનંદ પોતે? '
{{gap}}'એ તો ત્યાં ગિરિત્રજમાં છે. એનો સંદેશવાહક પવનવેગે આવ્યો છે. ને પવનવેગે એણે પાછો જવાબ માગ્યો છે !’
{{gap}}મહાઅમાત્ય વિચારમાં પડી ગયો. ઉપનંદ ગિરિવ્રજમાં સેનાપતિ પદે હતો. એનો માણસ ઉતાવળે આંહીં આવે એનો અર્થ એ કે રાજગૃહમાં કાંઈક પણ બન્યુ હાવુ જોઇએ.
{{gap}}'કેમ આવ્યો છે. સંદેશવાહક ? લિચ્છવીઓ કાંઈ નવી હિલચાલ કરે છે?’
{{gap}}ના, લિમ્બ્લીની હિલચાલ નથી. પણ આપણે ત્યાં ઘરફૂટે ઘર જાય એવી વાત ઊભી થઈ છે.'
{{gap}}‘આપણે ત્યાં ? શી? ’
{{gap}}'વાત લાંબી છે. મંત્રીરાજ ! ઉપનદના સંદેશવાહકને હું ત્યાં રાજમહાલયમાં મૂકીને આવ્યો છુ. મને ખબર મળ્યા કે તમે આંહીં ચંપા ઉદ્યાનમાં છો, એટલે હું અહીં આવ્યો !'
{{gap}}'પણ અમે ચપા ઉદ્યાનમાં છીએ એ તમને કોણે કહ્યું ?' વર્ષકારના મનમાં લોકઞાનસના રાજપલટાની વાત હજી ઘોળાતી હતી. રાજપલટાની હવાનો એને ભય હતો. પણ રાજકુમાર જવાબ આપે ત્યાં કોઈ રથ આ બાજુ આવવાનો અવાજ સંભળાયો.
{{gap}}'મેં કહ્યુ હતુ રથીને, એ જ આવ્યો લાગે છે. આપણે રાજમહાલયમાં જઈએ. ઉપનંદના સમાચાર પ્રમાણે તો રાજા રાજગૃહને લુંટાવી દેવા માગે છે !' રાજકુમાર ઉતાવળે બોલી ગયો.
{{gap}}'લૂટાવી દેવા માગે છે? શુ કહો છો તમે કુમાર ? લૂંટાવી દેવા માગે છે એટલે શું ? કોણે કહ્યું ? શી વાત છે? ’ એટલામાં તો રથ ત્યાં આવી પહોંચ્યો હતો. અજાતશત્રુએ એને<noinclude></noinclude>
ck66wveamb64lrk0oq99cbbwfs5seu1
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૪૨
104
74025
225333
225105
2026-10-10T16:50:21Z
Amvaishnav
156
/* Proofread */
225333
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૨૮||આમ્રપાલી}}
'''</noinclude>અટકાવ્યો: ‘ તમે સૌ આમાં બેસો. સુનીધ ! તું પણ ચાલ. તારો ખપ પડશે. કદાચ અત્યારે જ એક બળવાન સેનાને રાજગૃહ તરફ આપણે મોકલવી પડે !'
{{gap}}પોતાના રાજકુસાર શિષ્યની વેગવાણી મહાઅમાત્યને ગમી નહિ. તે એની એવી વાણીને ટેવાયેલો હતો. છતાં રાજગૃહ લૂંટાવવાની વાત સાંભળતાં એ પણ ચોંકી ઊઠ્યો,
{{gap}}શુ વાત હતી તે જાણવાનું એનું કુતૂહલ વધી ગયું. અને લાગ્યું કે વખતે રાજા બિંબિસારે કયાંક એંશીહજાર ગ્રામિકોને એમનો યુવરાજ પસદ કરવાનું કહ્યું ન હોય ! તો તો મગધમાં જ આંતરઘર્ષણ ઊભું થાય.
{{gap}}વધુ કાંઈ બોલ્યા વિના તે સૌ રથમાં બેસી ગયા. પુષ્કરિણીને કિનારે કિનારે થઈ ને ધીમે ધીમે રથ રાજમહાલય તરફ ઊપડ્યો.
{{gap}}ખોટુ કુતૂહલ ઊભું ન થાય માટે રથને ધીમે ધીમે જ લેવાની સૂચના વર્ષકારે આપી હતી. પણ રથનીતી આગળ જતા અજાતશત્રુના ઘોડાના તનમનાટથી એના મનમાં કેવા કેવા વેગ ભર્યા વિચારો અત્યારે ચાલી રહ્યા છે, એ સ્પષ્ટ દેખાઈ આવતું હતું. કાંઈક નવીન જ વાત હોવાનું અનુમાન કરતો મહાઅમાત્ય વર્ષકાર, પુષ્કરિણીના જળ તરફ જોઈ રહ્યો. લાખો નલિનીઓએ ત્યાં ફૂલો ઉઘાડ્યાં હતાં, પણ એ બધાં જ અત્યારે એને માટે નિરર્થક હતાં !
{{gap}}એણે પડખે ખેડેલા તક્ષકદેવને કહ્યું: 'આપણી યોજનાને ટાળવામાં જાણે કેમ આકાશીગહોને પણ રસ હોય ! અત્યારે આપણે તદ્દન શાંત રહેવાની જરૂર છે. ત્યારે એક પછી એક વાત આવતી જ રહે છે. આ કુમાર વળી કોણ જાણે કઈ વાતે અકળાયો હશે !'
{{gap}}'એ ઉતાવળો છે.' તક્ષકે કહ્યુ: 'છેવટે વાતમાં કાંઈ માલ નહિ હોય !' વર્ષકારે કહ્યું : 'મને પણ એમ જ લાગે છે !' રથ આગળ વધતો રહ્યો.<noinclude></noinclude>
brsjonjg8e5yfiblrac0qpv8jud70ob
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૪૩
104
74026
225334
225106
2026-10-10T17:05:33Z
Amvaishnav
156
/* Proofread */
225334
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''૩. રાજગૃહના વર્તમાન''' | }}

{{gap}}'''રથ''' જેમ જેમ રાજમહાલય તરફ:આગળ વધ્યો, તેમ તેમ મહાઅમાત્ય વર્ષકારને રસ્તામાં અનેક વિચાર આવતા ગયા. કોઈ પણ પાડોશી રાજની કાઈ ગંભીર હિલચાલ વિષે એને જાણ નહોતી.લિચ્છવીઓમાં રહેલા
એના *<ref> * ગુપ્તચર. सर्वेषामासन्ना: सत्रिण: संघानाम्. બધા ગણતંત્રમાં રાજાઓના ગુપ્તચરો રહેતા. </ref>સત્રીએ જ, વૈશાલી વિષે વાત મોકલી હતી, એ પ્રમાણે ત્યાંની હવામાં આંતરિક ઘર્ષણું ઊભું થવાનું લાગતું હતું. એટલે તો વર્ષકાર પોતે ત્યાં ઉતાવળે પહોંચી જવાની જરૂરિયાત જોઈ રહ્યો હતો. આખો વજ્જિ પ્રદેશ સળગી ઊઠે એવી એ વાત હતી. એટલે લિચ્છવીઓની કોઈ વાત ન હોય. કૌશલ પણ ફરકે તેમ ન હતું. અંગુલિમાલ લૂટારાએ નવસો નવાણું આંગળીઓ ભેગી કરી હતી. એને હજાર ભેગી કરવી હતી. હવે એક જ ખૂટતી હતી. રાજા પ્રસેનજિતને ભય હતો કે એ ભયકર લૂટારો હજારમી આંગળી ક્યાંક એની જ ઉપાડે નહિ ! એટલે એ ખાઈ પીને લૂટારાની પાછળ જ પડ્યો હતો. એટલે એ ત્યાં કામમાં હતો. વત્સ અને અવંતી હમણાં માથું ઊંચુ કરવાના મિજાજમાં જ ન હતાં. વર્ષકારને લાગ્યું કે કાં તો રાજકુમાર ઉતાવળે કોઈ ખોટા અનુમાનથી દોરવાયો હોય, અને કાં રાજગૃહમાં રાજા બિંબિસારે પોતે જ કાઈક નવા<noinclude>

{{reflist}}</noinclude>
d6oixh0ftxrkjam8j7bfkhxn1pzvkag
સભ્યની ચર્ચા:Jayesh karnia
3
74169
225338
2026-10-11T07:09:44Z
New user message
396
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
225338
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|name=Jayesh karnia}}
-- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૧૨:૩૯, ૧૧ ઓક્ટોબર ૨૦૨૬ (IST)
dkjb2kq6slsu62d9y5i87lg6rz0vzzr